If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: gadyasarjan.wordpress.com - |               !.

site address: gadyasarjan.wordpress.com

site title: !

Our opinion (on Wednesday 12 August 2026 10:59:58 UTC):

GREEN status (no comments) - no comments
page from cache: 4 hours ago
Meta tags:
description=એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!;

Headings (most frequently used words):

share, this, ભલે, સંગ્રહ, સર્જન, સ્થાન, હવે, કપરો, સમય, ઉપાય, બધે, જરૂર, વ્યાસ, સહિયારું, ગદ્ય, મારી, બકુ, શબ્દ, અમારામાં, ફાધર, ભૂલી, જાય, છે, વિશ્વની, શ્રેષ્ઠ, કવિતામાં, પ્રાપ્ત, કૃતિ, સંકલન, અનુવાદ, જિતેન્દ્ર, પાઢ, નથી, દિલિપ, મોદી, ભલેહોય, ભ્રમણ, કરતો, કોઇ, તો, મળશેવાટ, જોઇ, ફરતો, પુન્ય, કોઇના, હશેપાપ, બધા, ઉભરતો, શોધશે, હવેદાકતર, વિહરતા, રિસર્ચ, થયા, ઘણા, નાથશેપકડમાં, લેશે, હરખતો, સ્મશાને, જતા, અટકશે, પ્રભુ, સુજાડ, ઉકેલતો, ડો, ઈન્દુબહેન, શાહ, તલ્લાક, ચારુ, બહેન, પંખીઓ, ને, પ્રાણીઓનું, આપણા, જીવનમાં, બદલતું, જતું, બદલો, ચારુબહેન, આંતર, રાષ્ટ્રીય, ફાધર્સ, ડે, પિતા, દિન, ઉજવણી, નું, રહસ્ય, email, subscription, સહિયારુ, લઘુ, નવલકથા, તાજેતરની, પોસ્ટ્સ, પૃષ્ઠો, disclaimer, મેટા, શ્રેણીઓ, spam, blocked,

Text of the page (most frequently used words):
અને (94), new (61), opens (60), window (60), share (50), હું (43), નથી (39), સાથે (35), હતો (35), માં (34), માટે (33), હતી (33), જૂન (32), જુલાઇ (32), મને (30), મારી (29), એપ્રિલ (28), સપ્ટેમ્બર (28), ઓગસ્ટ (27), 2020 (27), જાન્યુઆરી (26), ફેબ્રુવારી (26), 2010 (25), ઓક્ટોબર (24), ડિસેમ્બર (24), 2008 (24), માર્ચ (24), 2011 (24), 2012 (24), 2013 (24), 2014 (24), 2015 (24), 2016 (24), 2018 (24), email (24), પિતા (24), મારા (24), 2017 (23), પછી (23), તને (23), હોય (22), હવે (22), કરી (21), માતા (21), નવેમ્બર (20), 2009 (20), 2019 (20), linkedin (20), facebook (20), છું (20), એટલે (18), નહિ (18), શબ્દ (17), કરે (17), હતા (17), ત્યારે (17), તું (17), this (16), તેને (16), થાય (16), કોઈ (16), હતું (16), તારા (16), જાય (15), આવી (15), વાત (14), પોતાની (14), તારી (14), ફાધર્સ (13), મેં (13), 2007 (12), posted (12), આપણા (12), રહે (12), સમય (12), like (11), બાળક (11), હતાં (11), આજે (11), ઉપર (11), યાદ (11), આવે (11), ભાઈ (11), તેના (11), આવ્યો (11), સર્જન (10), શું (10), દ્વારા (10), અન્ય (10), પ્રેમ (10), loading (10), print (10), છાપવું (10), વોટ્સેપ (10), whatsapp (10), link (10), friend (10), શેર (10), દિવસ (10), pravina (10), મંજુ (10), લગ્ન (10), બને (10), રહી (9), થયા (9), પોતાના (9), બહુ (9), રીતે (9), ત્યાં (9), પ્રથમ (9), ખૂબ (9), ભલે (9), રહ્યો (9), નહી (9), લઘુ (8), પ્રીત (8), પ્રયોગ (8), અહીં (8), leave (8), comment (8), સન્માન (8), જેવા (8), ગયા (8), તેની (8), મીનુ (8), ગયો (8), આપણે (8), અકબર (8), હસુને (8), ગદ્ય (7), મારુ (7), નવલકથા (7), જિંદગી (7), પડે (7), નવતર (7), જીવન (7), બ્લોગ (7), લાગે (7), પ્રયાસ (7), અનેક (7), તરીકે (7), છતાં (7), થયો (7), જોઈએ (7), અંતે (7), ખબર (7), છીએ (7), દીકરી (7), તેં (7), બાળ (7), ઉછેર (7), કરો (6), નામ (6), સહિયારું (6), સંગ્રહ (6), તમે (6), બોલે (6), નિવાસ (6), ખુલ્લી (6), સહિયારા (6), દૂર (6), મોર (6), સ્થાન (6), સંતાનો (6), ઈશ્વર (6), આપે (6), જન્મ (6), થયું (6), વર્ષ (6), સારા (6), કરવા (6), બધું (6), એની (6), પાસે (6), મનુ (6), નહીં (6), લોકો (6), કરતા (6), નૂર (6), તલાક (6), મારે (6), કહ્યું (6), બેટા (6), જયારે (6), તારું (6), com (5), લીમડે (5), મોહાયું (5), રૂપ (5), કોઇ (5), એશા (5), કિતાબ (5), પાછા (5), પાઢ (5), રીત (5), સર્જનનો (5), લીધે (5), કેમ (5), મૃત્યુ (5), તેથી (5), જુદા (5), દિવસે (5), ઉજવણી (5), આદર (5), મારો (5), તેઓ (5), ભારતમાં (5), જરૂર (5), બની (5), સ્માર્ટ (5), વિચાર (5), કરીને (5), સુધી (5), મળે (5), કર્યું (5), જોઈને (5), લાગી (5), ગયાં (5), સામે (5), બીજા (5), જ્યારે (5), પંખી (5), એકલા (5), ખુબ (5), પડી (5), આગળ (5), વિકાસ (5), અનવર (5), શકે (5), wordpress (4), blog (4), પસંદ (4), નવી (4), વેરાન (4), હરિયાળી (4), છૂટાછેડા (4), ઓપન (4), સીક્રેટ (4), અભિશાપ (4), શાંતિ (4), બચીબેન (4), અમેરિકામાં (4), નયનોનાં (4), કોરની (4), ભીનાશ (4), ફુગ્ગા (4), મહીં (4), સ્થિર (4), થયેલી (4), ફૂંક (4), કદમ (4), ફરાય (4), ખરું (4), ઉગી (4), કોર (4), રેખા (4), જિતેન્દ્ર (4), અનોખી (4), પ્રીતની (4), સહિયારી (4), અંત (4), વેદનાઓનો (4), સુખદ (4), સંવેદનાઓ (4), અમારા (4), તેમ (4), મોદી (4), થોડા (4), શાહ (4), ફાધર (4), પિતાને (4), બનાવી (4), થશે (4), આપવાનો (4), નું (4), શબ્દો (4), આપણને (4), ધર્મ (4), ભારત (4), જતા (4), થતાં (4), રાષ્ટ્રીય (4), તેવો (4), ડોડ (4), આપી (4), ત્રણ (4), કામ (4), તેનો (4), તિરસ્કાર (4), દાદી (4), ગામડે (4), મમ્મી (4), બધાં (4), થતા (4), ક્યારે (4), જવા (4), પ્રાણીઓ (4), લાગ્યો (4), વાહન (4), દરેક (4), સિવાય (4), ગાય (4), ધ્યાન (4), સવારે (4), માણસ (4), સમયે (4), સહાય (4), પસાર (4), એવો (4), અત્યારે (4), જમીન (4), છોડી (4), કર્યા (4), વાતો (4), નૂરબાનું (4), આટલા (4), મારું (4), મૃતદેહ (4), વધુ (4), નબળાઈ (4), માત્ર (4), હસુ (4), હસુએ (4), કોલેજમાં (4), તારો (4), શરૂ (3), ટિપ્પણીઓ (3), રહ્યું (3), 129 (3), સમાચાર (3), સંસ્કાર (3), સંવર્ધન (3), તારામતી (3), પાઠક (3), જાસુસ (3), લલિત (3), તોય (3), કથા (3), સબળા (3), નારી (3), ઝબકારા (3), પ્યાર (3), બાબુભાઇ (3), નિવૃત્તિ (3), નિવૃત્ત (3), નાટક (3), જીવનની (3), પ્રવેશ (3), ચાલો (3), કરીઓ (3), નવલકથ (3), મીઠા (3), જળનું (3), મીન (3), ઉદધીમાં (3), ખાલીપણાનો (3), અહેસાસ (3), પટેલ (3), વિનોદિની (3), બકુનું (3), જગત (3), નિવૃત્તી (3), અથમણી (3), આન્યા (3), મૃણાલ (3), આગળની (3), વાર્તાઓની (3), લિંક્સ (3), વિશે (3), આશા (3), વિશ્વ (3), આપશે (3), હાસ્ય (3), સુખ (3), સાહિત્ય (3), સહિયારુ (3), આપણી (3), વિમળા (3), હીરપરા (3), ગમે (3), પૃથ્વી (3), ઘટના (3), નજર (3), ભૂલી (3), પ્રાપ્ત (3), કૃતિ (3), સંકલન (3), અમારામાં (3), બકુ (3), posts (3), હોતા (3), અબ્બા (3), હાથ (3), સમજ (3), વગેરે (3), થકી (3), ઘડતર (3), બંને (3), પ્રથા (3), પિતાએ (3), જેને (3), વપરાય (3), પિતાના (3), દેવ (3), સમાજ (3), હંમેશા (3), પાલન (3), રાષ્ટ્ર (3), બધા (3), ગણી (3), બાપ (3), ભાર (3), ઉત્તમ (3), કરવાનું (3), તેમજ (3), સંસ્કૃતિમાં (3), થોડો (3), ખાસ (3), મધર્સ (3), અલાયદી (3), ઉભી (3), પિતૃ (3), નક્કી (3), હજુ (3), થતી (3), બન્ને (3), કરવાની (3), ઘરની (3), બહાર (3), ચાલ્યું (3), અર્થ (3), આદત (3), જીવનમાં (3), પ્રભાવ (3), લઈને (3), કાયમ (3), તેવી (3), પશ્ચિમ (3), પિતાઓ (3), બાળકો (3), મેથોડિસ્ટ (3), જાહેર (3), માનવું (3), સોનોરા (3), સારું (3), કર્યો (3), પોતે (3), ઘેર (3), તૈયાર (3), દાદા (3), તેણે (3), ગયું (3), જોવા (3), તરફ (3), માનો (3), કહી (3), નહોતા (3), તેનું (3), કુટુંબ (3), નાની (3), નહોતી (3), ટીકા (3), આવતા (3), મળશે (3), સંદેશો (3), આગમનનો (3), જતું (3), નાતો (3), જુઓ (3), હોલા (3), બધી (3), ગામને (3), જાણે (3), વખતે (3), બાજુ (3), એના (3), હાથમાં (3), ચાલી (3), જઈશ (3), સુઈ (3), છોકરાઓ (3), પહેલાં (3), જતી (3), પહેલા (3), ઘરે (3), ક્યાં (3), જાઉં (3), આખી (3), વાર (3), પાછળ (3), એવું (3), પાડી (3), વહાલી (3), વર્ષો (3), મળ્યો (3), કરવાનો (3), જોયું (3), બેઠા (3), કરતો (3), કરશો (3), અથવા (3), કદાચ (3), મૃતદેહને (3), સાવ (3), મારાં (3), ફૂલ (3), બેઠો (3), જેમ (3), નાખ્યો (3), પોતાનો (3), હોવા (3), આવું (3), કહું (3), તેમાં (3), આવા (3), મૂળ (3), હાલત (3), વર્ષથી (3), અનવરના (3), હસુના (3), હસિના (3), હોઈ (3), ઉતરી (3), શાંતિઃ (3), site (2), with (2), required (2), લોડ (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), sign (2), join (2), other (2), subscribers (2), મહિનો (2), blocked (2), spam (2), ૮૦૦ (2), રીવર (2), આકાશ (2), માતૃભાષાનુ (2), આચાર્ય (2), સરોજ (2), પ્રવીણા (2), સરસ (2), ધીમી (2), ધારે (2), લોહીનો (2), સાદ (2), ફાંસીને (2), રહ્યા (2), ઝમકુબા (2), જેલમનાં (2), ભુરા (2), પાણીનો (2), રાતો (2), રંગ (2), ગીત (2), તસવીર (2), ફ્યુનરલ (2), હળવે (2), હૈયે (2), પ્રભુ (2), જીવંત (2), કંકોત્રી (2), નીચે (2), શરત (2), કરીએ (2), કાવ્યો (2), શ્રેણીઓ (2), home (2), ફીડ (2), rss (2), disclaimer (2), any (2), commercial (2), the (2), intention (2), કરેલ (2), એને (2), કોઇના (2), કરવામાં (2), આવશે (2), શ્રદ્ધા (2), ગુજરાતી (2), સંતાનોને (2), સભાનતા (2), સફળ (2), સ્પર્ધા (2), મોતી (2), વાર્તા (2), નવો (2), જયાં (2), કવિ (2), ઉપદેશ (2), માળા (2), વિષય (2), ગમતો (2), દિલિપ (2), વિશ્વની (2), શ્રેષ્ઠ (2), કવિતામાં (2), અનુવાદ (2), address (2), older (2), જીન્દગીમેં (2), ઉચ્ચ (2), અપાયું (2), સંભાળ (2), પૂજા (2), પશ્ચિમી (2), હેતુ (2), ચાલે (2), દેવતા (2), ભગવાન (2), તથા (2), કાર્ય (2), અમેરિકન (2), પતિ (2), અમેરિકા (2), મહાભારતના (2), પ્રસન્ન (2), એવા (2), ભારતીય (2), સાથી (2), આપ્યું (2), હૂંફ (2), અનુભવ (2), પાઠ (2), બાળકને (2), વિષે (2), પ્રયોજન (2), સંસ્કૃતિ (2), વિદેશી (2), તફાવત (2), લેવા (2), સહજ (2), પિતાની (2), હોવાથી (2), જરૂરત (2), દેશ (2), મોટો (2), પૂર્વજોની (2), સંયુક્ત (2), લાગણી (2), જોડાયેલી (2), સામાજિક (2), કારણ (2), પ્રણાલિકા (2), નોકરી (2), અલગ (2), મોકળાશ (2), બન્યા (2), આવશ્યકતા (2), આંતર (2), પિતાઓના (2), વિશ્વભરમાં (2), પિતૃત્વ (2), બંધન (2), પિતાનો (2), ધ્યાનમાં (2), વાસ્તવિક (2), મનાવાયો (2), આયોજન (2), એપિસ્કોપલ (2), ચર્ચ (2), રજા (2), મળી (2), કેટલાંક (2), નામની (2), 1910 (2), સાંભળવા (2), મનમાં (2), બાળકી (2), પિતાઓને (2), સ્મરણમાં (2), ઈચ્છા (2), પરંતુ (2), મોટી (2), ગુલાબ (2), સફેદ (2), ઘોડાગાડીમાં (2), મળીને (2), કર્યાં (2), વિરોધ (2), ગણાવી (2), બીજાને (2), મહિના (2), પત્ર (2), અત્રે (2), સંબંધો (2), પિતરાઈ (2), કરાય (2), ગણાય (2), રૂમ (2), ફેંકી (2), જઈને (2), કેટલું (2), તરત (2), દૂધ (2), થવા (2), જગ્યા (2), પપ્પા (2), અસર (2), વધતો (2), ઘરમાં (2), બરાબર (2), હોત (2), આઝાદી (2), ફરી (2), દિવસો (2), ખુશ (2), રહેતાં (2), નહોતો (2), નવું (2), હશે (2), કિશન (2), ઉંમર (2), રોજ (2), જશે (2), કેન્સર (2), તેનાં (2), રાતે (2), વ્યાસ (2), આંગણામાં (2), પોપટ (2), કબુતર (2), અરે (2), ઘરને (2), આંગણા (2), વૃક્ષો (2), આજના (2), પ્રાણી (2), આગમન (2), આવ્યા (2), ઉત્ક્રાંતિ (2), ઊભી (2), પ્રાણીઓનું (2), પ્રાણીઓની (2), તહેવારો (2), પ્રાણીઓનો (2), સમજાવે (2), ખરેખર (2), જોઇએ (2), કાગડા (2), જેમકે (2), ઉતરે (2), રાત્રે (2), ઘરના (2), કુતરા (2), સંકેત (2), સવારથી (2), કુકડો (2), નખાય (2), પંખીઓ (2), માંસાહારી (2), શોધ (2), નાના (2), ઉભો (2), દુનિયાની (2), પશુ (2), ચારે (2), પીપળો (2), પાદર (2), વિશાલ (2), માખણ (2), મુખ્ય (2), બળદ (2), થતો (2), ધાર્મિક (2), મદદ (2), ઘોડા (2), ઉંટ (2), ખચ્ચર (2), મુસાફરી (2), બનાવવામાં (2), ગાળવા (2), છેલ્લે (2), શંકરનો (2), મામા (2), જોડી (2), પામીને (2), વિજ્ઞાન (2), સમર્થન (2), પામ્યા (2), પીઠ (2), પાડો (2), ઉઠી (2), લીધી (2), નમાજ (2), રહીશ (2), જ્યાં (2), જવું (2), બેઉ (2), બીજાનો (2), જરુર (2), દીધું (2), મોડું (2), પરવા (2), જવાની (2), બોલ્યો (2), મિત્ર (2), ત્યાર (2), જવાનું (2), લાગતી (2), ગમતું (2), મોકો (2), મોટાં (2), જવાબદારી (2), કેવો (2), એણે (2), વડીલ (2), રમી (2), આવતી (2), રહેતા (2), બહેન (2), ઉપાય (2), બધે (2), કપરો (2), વળી (2), રાખશો (2), નવાઈ (2), ભરી (2), હોઉં (2), ગૂંગળામણ (2), નાહક (2), અધૂરા (2), માથું (2), એટલા (2), પુસ્તકાલયમાં (2), વ્યથા (2), છવાઈ (2), પથારી (2), કેટલીક (2), તારાથી (2), સ્કૂલ (2), ભૂલો (2), વધારે (2), જેવો (2), એનાથી (2), કલ્પના (2), કરજે (2), અંદરની (2), દિલમાં (2), પગથિયાં (2), સાચું (2), ફેલાયેલો (2), સ્વયં (2), જાગે (2), સમજી (2), હસીશ (2), પડશે (2), વ્યક્તિ (2), માફક (2), સમજવાનો (2), સાચી (2), માતાપિતાને (2), બાલ (2), વિદેશમાં (2), ક્ષમા (2), કડક (2), અંગ્રેજી (2), જાતે (2), કલા (2), ગણો (2), પત્રો (2), મિત્રો (2), માધ્યમ (2), હસીના (2), પંદર (2), વર્ષે (2), ભીની (2), વહાલ (2), માને (2), શાળાએ (2), ચાર (2), ઉંમરે (2), પછીની (2), પોતાનું (2), મુંબઈની (2), દાખલ (2), મેડિકલ (2), વિચાર્યું (2), અનવરને (2), છોકરી (2), અબ્બુ (2), અમ્મી (2), પપ્પાએ (2), નામનું (2), નાહી (2), નાખ્યું (2), સુખી (2), સંસાર (2), કિંતુ (2), નિકાહ (2), ભણેલા (2), હ્રસ્વ (2), દીર્ઘ (2), સહારો (2), વાણી (2), કરામત (2), મર્યાદા (2), જીંદગી (2), થોડી (2), રાખી (2), ચિંતા (2), ગુનેગાર (2), શ્રીનાથજી (2), કરશે (2), છેલ્લા (2), કેટલા (2), એકથી (2), લેખકો (2), લઘુકથા (2), જેવાં (2), design, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, create, free, website, લિંક, વિંડોમાં, ખુલે, akismet, 283, vaartaa, vaarta, mari, matrubhasha, kaavyaasvaad, વૉક, ડ્રાઇવ, પસ્તાવો, હસ્ત, રેખામા, ઉગ્યુ, સેતુ, શૈલ, વૃધ્ધત્વનો, સ્વિકાર, વીરાંગના, શ્રોફ્, મન્, બકુનુ, microfriction, સુવાક્ય, આધારિત, કથાઓ, પરિખ, કડકિઆ, વાર્તાઓ, નિમિષા, દલાલ, વાવતા, રહો, ખેતી, 201, માન્સ, માનવી, કૂંજ, માંચડે, કરિઓ, પતંગીયુ, એવાને, એવાજ, બહુલેખકો, લખાયેલ, 101, બાબુભાઈ, પ્રેરક, લેખ, જ્ઞાની, પ્રતિકૂળતા, પ્રજ્ઞાબેન, દાદભાવાલા, પીનુ, કાપડીયા, ચોપસ, ગૃહ, સમાતા, ઋણનુબંધ, આથમણે, અહેવાલ, શુકલ, ચોપાસ, સિક્કિમ, લહાણ, ઉપરથી, ગમેલુ, 138, અછદાસ, અછંદાસ, કેટેગરી, પ્રવેશો, ખાતું, બનાવો, મેટા, પોસ્ટો, not, for, purposes, entries, are, purely, sharing, personal, interest, gujarati, literature, sahitya, without, direct, indirect, gain, રજૂ, કૃતિઓના, કોપીરાઇટ્સ, હક્કો, રચનાકારના, કવિઓની, રચનાઓ, પોસ્ટ, કોપીરાઇટનો, ભંગ, થયેલો, કોઇને, જાણ, સત્વરે, અહીંથી, કરીશ, સર્જકો, પ્રકાશકો, તેમના, વારસદારો, ભાષાના, પનોતા, ગુર્જરી, સમાજમાં, કેળવવાના, નિસ્વાર્થ, પ્રયત્નોને, હૃદયપૂર્વક, ટેકો, બીરદાવશે, વોક, ડ્રાઈવ, સપ્તરંગી, હસ્તરેખામાં, ખીલ્યુ, અર્ચિતા, પંડ્યા, દાતાઓને, અપીલ, શૈલજા, વીણેલાં, વિરાંગના, શ્રોફ, વાર્તારે, વાચક, લખે, ચિનુ, ગઝલોનો, આસ્વાદ, વરિષ્ઠ, નાગરિકોનું, હકારાત્મક, અભિગમ, શાંતી, કુંજ, બીના, ચીડીયા, બસેરા, માંચડેથી, કડકીઆ, પ્રતિકુળતા, વતન, પંચાજીરી, નિરાલી, ભગત, સ્પંદનો, તસ્વીર, થીજેલું, સ્મિત, થાવ, વરણાગી, સારુ, ટર્નીગ, પોઇંટ, ઝમકુબાનાં, ઉગાડે, જુની, આંખે, નવા, ચશ્મા, કલાપી, સંપાદક, પ્રજ્ઞા, દાદભાવાળા, છબી, સ્મરણો, પ્રિયતમ, દ્વાર, ગ્રુહ, ગુજ્જુવાણી, કીટ્ટા, બુચ્ચા, કયા, સંબંધે, રાજુલ, વિજય, ઋણાનુબંધ, પ્રભુલાલ, ટાટારિઆ, નીલા, નવીન, મહિનાનો, વિનુ, મરચંટ, અરરરર, અમે, પથ્થરનાં, બોલીએ, અમને, નરસૈયો, નિરંજન, મહેતા, લીલી, વાડી, જોયા, પછીનું, ઉત્સવ, પૃષ્ઠો, તાજેતરની, પોસ્ટ્સ, વેબ, પ્રકાશન, કલમકારોનું, enter, your, subscribe, and, receive, notifications, subscription, ખુશીયોંસે, ભરા, હરપલ, સુનહરા, મિલતી, કામિયાબી, ઉસે, જિનકે, અજ્ઞાત, સંપૂર્ણ, જગતમાં, બંનેના, ત્યાગ, બલિદાન, રક્ષણ, શિક્ષા, સંસ્કારી, ગુણો, જિંદગીનું, યોગદાન, દેનારા, પિતામાં, દેવતાઓ, વસે, સંસ્કૃતિએ, જુદાં, દિવસની, અમલી, 16મી, આંતરરાષ્ટ્રિય, જેનો, નિઃસ્વાર્થ, ભાવે, સેવા, વિશ્વના, તમામ, ધર્મો, સૃષ્ટિ, સંચાલન, હાથે, શક્તિ, ગોડ, પરમાત્મા, ખુદા, અલ્લાહ, પરમેશ્વર, સ્વામી, મસીહા, સર્વત્ર, રૂપમાં, સર્વ, સ્વીકૃત, સ્વરૂપે, દેહધારી, દયાનંદ, સરસ્વતી, આર્ય, સ્થાપકે, નોંધ્યું, હરદમ, રક્ષા, કલ્યાણ, અવસર, એટલેકે, બધાનો, વિચારક, બેન્જામિન, ફ્રેંકલીન, ભૂતપૂર્વ, ટ્રેઝર, બર્ધર, કમ્ફર્ટ, ફ્રેન્ડ, બોથ, પ્રાચીન, હિન્દૂ, ગ્રંથોમાં, ધરતીપરના, ગણાવ્યા, ત્વમેવ, સર્વમ, દેવમં, પિતાનું, વિશેષ, માહાત્મ્ય, પર્વમાં, અધ્યાય, 255, સ્વર્ગ, પરમ, તપસ્યા, કહેવત, ઠાર્યા, ઠરજો, વેદો, પૂજનીય, સખા, સંતાનોની, માવજત, વાત્સલ્ય, ઉદર, સહી, આદર્શ, સંયમ, અનુશાસન, ગંભીરતા, દરિયાદિલી, ભણાવે, પ્રારંભ, માહિતી, સર્વોચ્ચ, સ્થાને, જગમાં, સ્વીકારાઈ, આપસી, અંદરોઅંદરના, વિખવાદ, છૂટા, છેડાં, પૂરતી, આત્મીયતા, મળતી, સ્વતંત્ર, નિજી, જીવવાની, ઉજવણીઓની, પૂર્વજો, સ્વજનો, સંબંધીઓ, જ્ઞાતિ, શીખવાડે, ઋણમુક્તિ, શ્રાદ્ધ, પક્ષ, પખવાડિયું, બતાવે, કુંટુંબ, મળવા, ઉત્સુકતા, સાધનો, હાથવગા, પ્રસંગોમાં, મળવાનું, એકલવાયું, બ્રિટિશ, તહેવારની, બીજું, સાથેજ, વંદન, ચરણસ્પર્શ, આશીર્વાદ, લેવાની, અર્થે, વસવાટ, જગાની, કુટુંબો, વિભક્ત, પરદેશ, ક્યાંક, દેખાદેખીએ, આંધળું, અનુકરણ, દેખાદેખીથી, વગરના, ફેસ્ટીવલો, ઉજવવાની, ધંધાદારી, દૃષ્ટિકોણ, વિકસ્યો, જેની, હોતી, પૂરક, વ્યાપકરૂપમાં, અલગઅલગ, ઉજવાય, સ્નેહ, બાળકોના, પડતો, વગેરેને, સ્મૃતિ, ભાવના, હયાત, અપાય, વર્જિનિયાના, ફેયરમાર્ટમાં, જુલાઈ, 1908માં, મોંર્નોગાહ, વર્જિનિયાની, ખાણ, દુર્ઘટનામાં, 361, જણા, જેમાં, 250, તેઓના, સામુહિક, કરુણ, અકસ્માતી, નિધન, હજાર, વિહોણા, પામેલાઓના, તર્પણ, રૂપે, આપવા, શ્રીમતી, ગ્રેસ, ગોલ્ડન, ક્લેટ, વિલિયમ, મેમોરિયલ, સેન્ટ્રલ, યુનાઇટેડ, નામે, ઓળખાય, સ્વીકૃતિ, ગલત, ધારણા, સૂચનાઓને, સૂત્રોનું, સ્પોકન, વૉશિન્ગટન, મહિલાના, પ્રયાસથી, આયોજિત, 1909, ચર્ચના, બિશપ, માન્યતા, પ્રવચન, માતાના, બાદ, બેવડી, ભૂમિકા, ભજવી, પિતાધર્મની, જાગૃત, હોવો, સોનોરામાં, ઉદ્ભવ્યો, પૂર્વ, હેનરી, જેક્સન, મૃતપિતા, વિલિયમસ્માર્ટ, મળવું, કાર્યક્મનું, જૂનના, મનાવાય, સોનો, મહિલાની, આયોજનમાં, પાદરીએ, વાય, સભ્યો, ચર્ચમાં, સંખ્યામાં, હાજરી, જીવિત, સન્માનમાં, લાલ, મૃત, લગાવી, પ્રાર્થનાઓ, સજીધજી, ખુશીઓ, બેસીને, શહેરમાં, વૃદ્ધજનો, પથારીવશ, રોગી, ભેટો, પુષ્પગુચ્છો, અર્પણ, દિવસનો, મશ્કરી, ઠઠ્ઠા, મજાકો, અખબારોએ, ફજેતી, આયોજનો, સંતોષ, મક્કમ, કેલેન્ડરમાંથી, બાકાત, વિચારવા, લાગ્યા, વિરોધીઓ, હતોકે, પિતામાંથી, આપતાં, અન્યાય, યોગ્ય, તત્કાલીન, લિન્ડન, જૉનસન, 1966, ત્રીજા, રવિવારે, ઘોષિત, 1972, રાષ્ટ્રપતિ, રિચાર્ડ, નિકાસને, કાનૂની, કરાવી, દસ્તાવેજી, હસ્તાક્ષર, ઉલેખ્ખનીય, શતાબ્દી, મહોત્સવ, અવનવા, કાર્યક્રમો, સાથોસાથ, સમાન, પિતાતુલ્ય, કાકા, માસા, પાલક, વયસ્કો, સિનિયર, સિટિજનો, ભેટ, મિજબાની, બહુમાન, તારીખો, ફેરફાર, મનાવવામાં, મહત્વનું, વ્યવસાયિક, હેતુથી, ન્યુયોર્ક, સમિતિ, 1930, જતાં, પરિષદ, દિવસને, બીજી, ક્રિસમસ, સતત, સપ્તાહ, ઉજવવા, વિશ્વમાં, નિમિત્ત, સાચાં, અર્થમાં, ચૂકવ્યું, અદભુત, દિન, રહસ્ય, ઘોડિયા, સુવડાવી, રસોડા, લાગ, ગુસ્સામાં, ઉપાડ્યો, ઉપલે, માળેથી, દીધો, નીચેના, કબાટ, સંતાઈ, નાનકડા, બદલાઈ, નજીક, કહેવામાં, આવતું, અડતી, ભાઈનું, એનો, અનાદર, માંડયો, ઝૂટવાતી, બોલાવતું, બાળમાનસ, અવળી, ગોઠવાઈ, મહીના, રાજી, ચહેરો, શરૂઆત, થતું, શકત, શક્ત, વીતી, દેખાયા, બનવાની, જોવાનો, આસપાસ, ખાવાનું, ખવડાવતાં, કિશનભાઇ, શંકાઓ, કેવી, સગા, વહાલા, રાખ્યું, છોકરીઓ, જોઈ, ભણેલી, જરા, ફોઈ, ઓળખાણ, પૂછતી, કહેતાં, જલ્દી, પિતાજી, સમજાવતાં, માંગતા, ખુલ્લા, બારણાં, માની, રાહ, જોતી, સમજતી, વિના, સુની, પામી, માંદી, આવ્યાં, સાચવવા, વિનાની, ઓછું, દાદ, લાડ, લડાવતાં, પડખામાં, સુવાડતાં, બદલો, ચારુબહેન, vshirpara, gmail, ચકલા, પંખીઓને, ઉડવા, ખુલ્લુ, આસમાન, ત્યાંય, વિમાન, હરીફાઇ, બાળકોને, પુસ્તકોમાં, નેટ, પરની, તસવીરોમાં, નેશનલ, જ્યોગ્રાફિકની, ફિલ્મોમાં, સંગ્રહાલયમાં, કાળક્રમે, બદલાયો, મશીનોનુ, પરનો, આધાર, ઘટવા, કુવા, મશીન, વ્યવહારમાં, દુધની, ડેરી, ઘડિયાળને, કાંટે, ચાલવા, મશીનોએ, લીધુ, અવગણના, લોકગીતો, પિયરમાં, મોકલતી, દિકરી, વેવાઇને, જાનના, આપતો, સીતાનો, પઢાવેલો, ગુપ્ત, સંદેશ, પશુપંખીનો, પંખીઓની, બનાવવાની, કારીગરી, એમાં, સુધરી, મેદાન, સુગૃહી, કહેવી, સદગત, પુર્વજોના, પ્રતિનિધિ, ખીર, ખાવા, અમુક, પશું, સારીનરસી, જોડાઈ, સામી, શુકન, બિલાડી, આડી, અપશુકન, મોભ, ઘુવડ, અશુભના, અણસાર, રડે, યમરાજના, આગમનની, એંધાણી, કાગડો, છાપરા, મહેમાનના, ટીટોડીના, ઇંડાની, ગોઠવણ, પરથી, ચોમાસાની, સફળતાની, વસાહતની, સ્થાપનામાં, વાતનું, રાખીને, તોરણ, બંધાય, પસુપંખીનું, વહેલી, કુદરતની, ઘડિયાળ, સુરજના, છડીદાર, આંગણે, જુવાર, કબુતરના, ટોળા, ચકલી, કાબર, ચોકમાં, ચબુતરો, મંદિરના, પ્રાંગણમાં, કીડીયારુ, પુરે, નદીએ, માછલાને, મમરા, ખવડાવે, રસોડામાં, ચાનકી, બનાવાય, જમતી, ગૌગ્રાસ, કઢાય, ઝાડની, ડાળીએ, પાણીની, ઠીબ, ટાંગેલી, ચણીને, પાણી, ધરાય, ઉડી, બપોરે, કોયલ, ટહુકી, સાંજના, મહેમાન, ઢેલ, ચણવાની, કળા, આપણું, મનોરંજન, સુનકારમાં, ઘુવડનો, ચિત્કાર, સંભળાય, તમરાનું, સંગીત, સંદર્ભમાં, ખેતીવાડીની, પાયે, વિકલ્પ, મોટા, ભાગની, પ્રજા, મશીનોની, પહેલાની, જીવનશૈલી, તપાસીએ, આપણો, ગાઢ, સંબંધ, વસ્તી, પાંખી, વિશાળ, ફળીયા, ઓસરી, લીમડો, છાયા, આપતા, ઘટાદાર, વડલો, ખુલ્લાં, ખેતરો, હરીયાળી, વાડીઓ, નદી, સીમમાં, તળાવ, દુધ, દંહી, શાકાહારી, ખોરાક, માટેની, જરુરયાત, પુરી, પાડતી, બચ્ચા, વાછરડા, બનીને, ખેતીનો, ઉપાડતા, ગૌમુત્ર, પવિત્ર, ગણાતુ, ઔષધી, વપરાતું, છાણનો, ખાતર, બળતણ, ઉપયોગ, કામધેનું, મનાતી, વારતહેવારે, પુજા, દ્રષ્ટિએ, વૈતરણી, તરવામાં, કરતી, કારજવિધિમાં, પુંછડેપાણી, રેડીને, મૃતકને, અંજલિ, અપાતી, ભેંસ, બકરી, દુધાળા, ગણાતા, ઉપરાંત, માલસામાન, માણસોની, હેરફેરમાં, રુપ, પહોંચતા, રાખતા, રાજા, મહારાજા, હાથીની, સવારી, બળદગાડા, માફા, બગીઓ, રણપ્રદેશમાં, પહાડોમાં, વપરાતા, પ્રાણીઓના, ચામડા, બુટચંપલ, ગધેડા, કુંભાર, માટી, લાવવામાં, મદદરુપ, કૃષ્ણાવતારમાં, શરુથી, યુધ્ધને, હિમાલયમાં, હાડ, રહેલા, પાંડવ, બંધુમાં, બચેલા, ધર્મરાજનો, વફાદાર, કુતરો, કૃષ્ણનો, શણગાર, મોરપીચ્છ, સર્પ, રામ, કૃષ્ણ, માનવઅવતારમાં, રામનો, યજ્ઞની, પ્રસાદીરુપ, પ્રસાદી, પંખીની, ચાંચમાંથી, અંજનાના, હનુમાનનો, સીતા, હરણમાં, મૃગ, ભાગ, ભજવે, જટાયુ, સીતાને, બચાવવા, શહીદ, વાનર, હનુમાન, ભાળ, મેળવે, વાનરસેના, રાવણ, સાથેના, યુધ્ધમાં, રામને, કુદરતના, પદાર્થમાં, દૈવત્વ, જોયુ, ધરતી, નદીને, માનીને, પુજીએ, વડની, પુજાકરીએ, ચંદ્રને, સુરજને, કહીએ, ગ્રહ, નક્ષત્રો, રાશિ, આભામંડળમાં, હસ્તી, દઇએ, જાણીએ, કોષી, અમીબા, કીટકમાંથી, શાસ્ત્રમાં, ચોર્યાસી, લાખ, યોનિમાંથી, થઇને, માનવઅવતાર, ઉલ્લેખ, ઉત્ક્રાંતિના, નિયમથી, એકકોષી, જીવમાંથી, જટીલ, માનવદેહ, શાસ્ત્ર, ભગવાનના, દસઅવતારમાં, કુર્મ, વરાહ, માછલી, વગેરેમાંથી, ઉંત્ક્રાંતિ, રામાવતાર, કૃષ્ણાવતાર, માનવરુપે, દર્શાવી, સિંધ્ધાતનું, પ્રલયને, વિષ્ણુભગવાન, શેષનાગની, શય્યામાં, આરામ, મનાય, શેષનાગના, મસ્તક, કાચબાની, ટકેલી, દેવીદેવતાના, ત્યા, વિષ્ણુભગવાનનુણ, ગરુડ, બહ્માજીનો, હંસ, ઇંદ્રનો, ઐરાવત, યમરાજાનો, અશ્વિનીકુમારનો, ઘોડો, નંદી, ગણેશનો, ઉંદર, સરસ્વતીનો, અંબાજીનો, વાઘ, બહુચરાજીનો, web, gurjari, july, comments, બદલતું, નીકળી, પઢી, જવાદો, ઉઠે, બાંગ, પોકારાઇ, ઊઠી, ઉઠાડવા, સવાર, માંથી, બધામે, પ્રિય, રહેવું, રાત, રહેવાય, અડધી, વણસવા, દલીલો, વધવા, દોષ, દેખાવા, અકબરે, ગુસ્સા, આપુ, તમને, બૂઢી, ઢસરડા, કદર, ગુસ્સો, બના, જોર, તમાચો, માર્યો, જોરથી, રડી, કપડું, ઢાંકી


Text of the page (random words):
કે છતાં અંતે તેને છોડી દેવા પડે એનાથી આગળ તેનું કાર્યક્ષેત્ર ન હોય શબ્દ ની કરામત જુઓ ભાથામાંથી ફેંકેલા તીર જેવું કામ છે એક વાર નિકળ્યા પછી નિશાન ચૂકી પણ જાય તોય વિંધી નાખે માટે વાણી દ્વારા તેનો પ્રયોગ ખૂબ સાવચેતી પૂર્વક કરવો શબ્દ વારંવાર વપરાય તો જાપ બને એ જ શ્બ્દ બીજા શબ્દોનો સહારો લે તો મંત્ર બને જોઈને શબ્દની કરામત શબ્દ પ્રહાર પણ બને યા શબ્દ મલમ પણ બને હવે આ શબ્દ વાપરનાર પર અવલંબિત છે સંકેત મળતા શબ્દ નું કોઈ પ્રયોજન ન હોય જેવી રીતે ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે સ્ટેશન આવે ત્યારે ઉતરી જવામાં જ માલ છે શાળાએ સ્કૂલ બસમાં જતું બાળક શાળા આવતા બસમાંથી ઉતરી જાય સાંજે ઘરે આવતી વખતે ઘર આવે ત્યારે ઉતરી જાય બસ એ જ પ્રકારે શબ્દનું કાર્ય સમાપ્ત થતા તેઓ થંભી જાય શબ્દને તેની મર્યાદા પણ હોય ક્યારે વાપરવા પરિસ્થિતિને અનુરૂપ સ્થળની મર્યાદા આ બધું લક્ષમાં રાખવું આવશ્યક છે share this શેર email a link to a friend opens in new window email share on whatsapp opens in new window વોટ્સેપ share on facebook opens in new window facebook share on linkedin opens in new window linkedin છાપવું opens in new window print share on x opens in new window x like loading leave a comment અમારામાં posted on ઓગસ્ટ 31 2020 by pravina અમારામાં આજે સવારથી હસીના વિચારે ચડી હતી મન પસંદ સાથીની સંગે જિંદગીના વર્ષો ક્યાં પસાર થઈ ગયા તે ખબર પણ ન પડી જ્યારે લગ્ન પછી પંદર વર્ષે દીકરી આવી ત્યારે અંગ અંગમાં રોમાંચ ફરી વળ્યો તેણે અનુભવ્યું માતા અને દીકરીનો જન્મ એક સાથે થયો હતો માતૃત્વની લાગણિની ભીની ભીની સુગંધ માણિ રહી હતી અંગોમાં ઉભરાઈ આવેલું અમૃત પિવડાવવા તત્પર બની જ્યારે દીકરીને છાતી સરાસી ચાંપી વહાલ વરસાવી રહી હતી ત્યાં તેને પોતાની મા યાદ આવી ગઈ આવી રીતે જન્મ પછી એણે પણ આ સુખ માણ્યું હતું એ માને આજે પંદર વર્ષથી જોવાની પણ તક સાંપડી ન હતી અરે હસુ ઉઠવાનું નથી શાળાએ જવાનો સમય થઈ ગયો છે બેટા ઉઠ માનો વહાલ ભર્યો સ્વર કાનમાં ગુંજી રહ્યો જન્મી ત્યારની હાલત તો તેને ક્યાંથી યાદ હોય પણ ચાર વર્ષેની ઉંમરે બાળમંદિરમાં જવાનું શરુ કર્યું ત્યાર પછીની આખી જિંદગી ચિત્રપટની માફક તેની નજર સમક્ષથી પસાર થઈ રહી હતી પિતાએ સારી વિદ્યા પ્રાપ્ત થાય માટે ખાનગી શાળામાં મોકલી હસુએ પોતાનું નામ પણ રોશન કર્યું મેટૃકની પરિક્ષામાં આખા વર્ગમાં પ્રથમ આવી મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થઈ કોલેજમાં પણ હસુએ પોતાનું પોત પ્રકાશ્યું ખૂબ સુંદર મર્ક્સ મેળવીને મુંબઈની મેડિકલ કોલેજમાં પણ દાખલ થઈ મુંબઈમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ પામવા ગુણ તો સારા જોઈએ સાથે સાથે હોંશિયારીની પણ આવશ્યકતા છે હસુને પોતાના માતાઅને પિતા પ્રત્યે પ્રેમ તથા આદર હતા હવે તેના માતા અને પિતા હસુ માટે સારા મુરતિયાની શોધમાં હતા મમ્મીએ બે ત્રણ વાર હસુ સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે કોઈ છે તારા ધ્યાનમાં ભણવામાં મશગુલ હસુએ તે દિશામાં વિચાર્યું ન હતું આત્યારે તેનું ધ્યેય ડોક્ટરની પદવી મેળવવામાં ગુંથાયેલું હતું સાથે ભણતો અનવર મેડિકલના પહેલા વર્ષથી હસુ પર મીટ માંડીને બેઠો હતો તેનામાં હિંમત ન હતી હસુને કહેવાની આખરે હસુએ જ્યારે મિત્રો વચ્ચે વાતવાતમાં પોતાની માનો વિચાર સહુને જણાવ્યો ત્યારે અનવરને થયું બહુ મોડું થાય એ પહેલાં કહેવું પડશે અનવરને ડર હતો જો કે એ ડર સાચો હતો પણ તેને થયું ડોક્ટરનું ભણતી છોકરી આવા બધામાં માનતી નહી હોય અંતે હિમત કરીને હસુને વાત કરી હસુને અનવરનો સ્વભાવ મિત્ર તરિકે ગમતો હતો આવી રીતે સામે ચાલીને વાત કરી અને ચાર વર્ષથી મનમાં શેખચલ્લીના વિચારોમાં ડૂબેલો હતો એ વાત ગમી અને હા પાડી બેઠી આગળ પાછળનો કોઈ વિચાર તે સમયે તેના દિમાગમાં ન આવ્યો ઉંમર સમય અને સ્થળનો પ્રતાપ હતો ભાન ન રહ્યું કે મમ્મી અને પપ્પા શું વિચારશે ઉતાવળિયું પગલું બન્ને જુવનિયા ભરી બેઠા અનવરના અબ્બુ અને અમ્મી તો ડૉક્ટર છોકરી જોઈને રાજીના રેડ થઈ ગયા હસુમાંથી હસીના બની માત્ર નામ બદલવાની સંમતિ આપી હતી ધર્મ નહી હસુના મમ્મી અને પપ્પાએ તો હસુના નામનું નાહી નાખ્યું આટલા લાડમાં ઉછેરેલી દીકરી સાથે નાતો તોડી નાખ્યો આટલા વર્ષોનું ફળ આવું મળશે તેવું તેમણે સ્વપનામાં પણ વિચાર્યું ન હતું તેઓ ગમે તેવો છોકરો ચલાવી લેત પણ અનવર કોઈ હિસાબે નહી દીકરી સાથે જનમ ભરનો નાતો પળ વારમાં ખતમ કરી નાખ્યો હસુના પપ્પાએ તો દીકરીના નામનું નાહી નાખ્યું એમનો અંતરાત્મા કોઈ પણ રીતે હસુને સ્વિકારવા તૈયાર ન હતો લગ્ન કર્યા પછી હસુને સાચી પરિસ્થિતિનો અંદાઝ આવ્યો દૂધ ઉભરાયા પછીની વાત તે સમજી ગઈ પોતાના વ્યવસાયમાં અને અનવર સાથે સુખી હતી તેના અમ્મી અને અબ્બુથી જુદા રહી બંનેએ પોતાનો ઘર સંસાર અને દવાખાનું શરૂ કર્યા હસુને દુખ થયું કિંતુ અનવર સાથે સુખી સંસાર માણી રહી દસેક વર્ષ સુધી હસુને બાળક ન થયા એટલે અનવરના અબ્બા તેના બીજા નિકાહ કરવા માગતા હતા અનવરે ધસીને ના પાડી આજે જ્યારે હસિના ખોળામાં દીકરી રમી રહી છે ત્યારે તેને પોતાના માતા અને પિતાની ખૂબ યાદ આવી આટલા વર્ષે દીકરી આવી પણ અનવરના અબ્બુને દીકરો જોઈતો હતો ભણેલા ગણેલા અનવરનું તેના અબ્બુ પાસે કાંઈ ન ચાલ્યું હસિના ખૂબ કરગરી તે પોતે પણ ડોક્ટર હતી બન્ને જણ કારણ જાણતા હોવા છતાં વ્યર્થ બીજા નિકાહ કરવા જતા પહેલાં અનવર બોલ્યો અમારમાં તો હસિના જમીન પર ફસડાઈ પડી share this શેર email a link to a friend opens in new window email share on whatsapp opens in new window વોટ્સેપ share on facebook opens in new window facebook share on linkedin opens in new window linkedin છાપવું opens in new window print share on x opens in new window x like loading leave a comment ફાધર ભૂલી જાય છે વિશ્વની શ્રેષ્ઠ કવિતામાં સ્થાન પ્રાપ્ત કૃતિ સંકલન અનુવાદ જિતેન્દ્ર પાઢ posted on જુલાઇ 16 2020 by pravina પ્રાસ્તાવિક હિન્દુ ધર્મમાં ઋષિમુનિઓએ માનવજીવનને ઉચ્ચ અને ઉન્નત બનાવવા ધર્મ અને સમાજને સાથે જોડી તહેવારો વ્રતો અનુષ્ઠાનો તીર્થો મહિમા ઈશ્વર આસ્થા તરફ લક્ષ્ય આપ્યું છે ભારત એક જ દેશ એવો છે જ્યાં માતાપિતાને ઈશ્વર સ્વરૂપ ગણી ને પુજનિયતા પ્રદાન કરેલી છ બાળ સંસ્કારો ઘડતર અને સંસ્કૃતિનું પાલન કરવા ખાસ વ્યવસ્થાઓ કરી છે માતાપિતાને ઈશ્વર ગણી આપેલા ઉંચ્ચ ભાવોને લીધે બંને પક્ષે જવાબદારી કર્તવ્ય અને ફરજપાલન પરત્વે સજાગતા વધે છે બાલ ઉછેર અને ઘડતરમાં અન્ય ઘટકો સાથે પ્રથમ મુખ્ય હિસ્સો તે માતાનો છે અને પિતાનો પણ ખરો વિદેશમાં મારા આવન જાવનથી મેં જોયું છે કે અહીં ભારત કરતા સાવ અલાયદી પ્રણાલિકા છે પશ્ચિમી સંસ્કૃતિ સરકારી આદેશો નિયમ પાલન યુગ જરૂરત મુજબ સુધારા સાથે બાળ ઉછેર કરવામાં આવે છે પિતા માતા બાળક પાસે ક્ષમા પણ માંગે છે અને વ્હાલ પણ કરે છે તેમાં તેઓને લાગતી નથી સંકોચ નથી કે ઘમંડ નથી દરેક દેશની આગવી પદ્ધતિઓ બાળ ઉછેર માટે વપરાય છે તિરસ્કાર ક્રોધ જીદ્દ હકુમત જમાવતી માવતરની કડક વ્યવ્હારિતા વિદેશમાં ન ચાલે બાળક તુરંત પોતાના મોબાઇલમાંથી પોલીસ ફરિયાદ કરે અને મામલો બગડે અહીંની સરકારનું માનવું છે કે બાળકને પણ પોતાની અલાયદી સ્વંત્રતા હોવી જોઈએ અને કડક હકુમતમાં બાળવિકાસ કુંઠિત બને છે સ્વાભાવિક રીતે ઉછેર થઈ શકતો નથી આઝાદી માનવીને બગાડે છે એવો મત અહીં નથી બેશક પરિણામો પર અસર અવશ્ય પડવાની બાળવિકાસમાં તેની કુશળતા અને જીજ્ઞાશા શોખ અને પસંદગીના ક્ષેત્રમાં બાળકનો સહજ વિકાસ સરળતા સાથે થાય માટે અભ્યાસ સાથેસંગીત નૃત્ય ચિત્રકલા ગણિત વિજ્ઞાન અંગ્રેજી માતૃભાષા કરાટે જિમ્નાસ્ટિક લાયબ્રેરી વગેરેમાં બાળક ગૂંથાયેલું રહે માટે પિતા માટે ખુબ ધ્યાન આપે છે બાળ ઉછેર ખુબ જ સભાનતા વિવેક સાથે વર્તમાનયુગ અને સમાજ ના સાન્નિધ્યમાં કરવાનો અહીં બાળકો જાતે જ પ્રોજેક્ટ માર્કેટિંગ અને પૈસાનું મૂલ્ય સમજતો થાય છે ખુદ સ્વયં વસ્તુઓ બનાવી પોતાના ગેરેજ રોડ ફૂટપાથ સોસાટીમાં મોલમાં સ્ટોલ્સ લગાવે અને પોતાની આવક બચત જાતે ઉભી કેમ કરાય તે પ્રેકટિકલી શીખે તેમાં વડીલ કોઈ પણ જાતની મદદ કરે નહીં હા પ્રોત્સાહન જરૂર આપે અહીં સાર્વજનિક ફંડ ભેગું કરવા બાળકો ને સરઘસોમાં બંધ ડબ્બા હાથમાં પકડાવી દેવાતા નથી કલા દ્વારા સ્વૈચ્છિક દાન આપવું તેને નાગરિક ફરજ ગણાય છે આવા પાઠ નાનપણથી જ બાળ જીવન ઘડતરના પગથિયાં બને છે બાળ ઉછેર વિકાસ વિષય મનોવિજ્ઞાનિક સોશિયોલોજી નો ગણો તો સાહિત્ય દ્વારા તે બાબત મૂળ ને સમજાવવા આ પત્રો મુકવાની મને ઈચ્છા જાગી જેથી ભવિષ્યમાં કોઈ મૂળ કૃતિ જાણનારો રસિક કદાચ જાગે મારો પ્રયાસ સાર્થક બને ભારતની પરિસ્થિતિ અલગ છે પોળમાં સોસાયટીમાં શેરી મિત્રો સાથે વિકાસ પામે છે મોંઘવારી અને સંતાન સામાન્ય પરિસ્થિતિમાં હાલત જુદા હોય છે ભૌગોલિક અને સામાજિક હાલત બદલતા બાળક તે પ્રમાણે પોતાનો આંતરિક માનસિક વિકાસ કરે છે ઈચ્છાઓ હોવા છતાં ભારતમાં માધ્યમ વર્ગીય માવતરો બાળ વિકાસ ઘડતર જરૂરિયાતો પર ધ્યાન આપી શકતા નથી તે તેઓની છે તે એક વેદના છે અમેરિકામાં શિક્ષણ શોધો નવાઅખતરાઓ થતા રહે છે બાલ ઉછેર વેળાએ અને બાળક યુવાન થતાં માતા કે પિતા પત્રદ્વારા પોતાની વ્યથા કે પ્રેમ કે ભૂલ સમજ અથવા ભવિષ્ય માટે ની સલાહ આપે છે આવા કેટલાંક પત્રો કવિતાઓ અંગ્રેજી સાહિત્યમાં પ્રસિદ્ધ થયા અને વખણાયેલ છે તે શ્રેણી અત્રે રજુ કરવાનો પ્રયાસ બાળઉછેર ને નવતર વેગ મળે તેવો છે આ માત્ર ભાષાંતરો અનુવાદો કે ઉતારા નથી જરૂર લાગે ત્યાં અર્થ ને પકડીને સમજ આપવાનો પ્રયાસ પણ કરેલો છે ઉત્તમ સંકલન નો પ્રકાર નવો નથી આ અગાઉ અનેક સંકલનો ગુજરાતી તેમજ અન્ય ભાષાઓમાં થયેલા અને ઉત્તમતાને લીધે પારિતોષિકો પણ પામ્યા ભાષાંતર કલા એ સાહિત્ય પ્રકારનો એક વિભાગ પણ છે જિતેંદ્ર પાઢ ચાલો વાંચીએ તે કવિતા બેટા સંભાળ હું આમ કહી રહ્યો છું એટલા માટે કે તું સુઈ રહ્યોછે એક નાની સી લટકતી હથેળીમાં તારા ગાલો પર છાપ પડે છે સોનેરી વાંકડિયા વાળ તારા કપાળે ઉપર ચોંટેલા છે પરસેવાના બિંદુઓ પ્રસરેલા મોતી જેવા લાગે છે હું તારા કમરામાં એકલો ઘુસી આવ્યો છું થોડા સમય પહેલા હું મારા પુસ્તકાલયમાં બેઠો બેઠો મારુ છાપું વાંચી રહ્યો હતો કે એકદમ હું વ્યથા ગૂંગળામણ થાય તેવી બેદિલી ની લહેર મારા ઉપર છવાઈ ગઈ ગુનેગારની જેમ હું તારા બિછાના પથારી બિસ્તરા પાસે દોડી આવી ગયો આ કેટલીક વાતો કે જેના વિષે હું વિચારી રહ્યો હતો બેટા મારો તારાથી વિરોધ રહેતો હતો મેં તને ખખડાવેલો ઝાડી નાખ્યો હતો જયારે તું સ્કૂલ જવા તૈયાર થઇ રહ્યો હતો કારણકે ટુવાલથી મોં ઉપરછલ્લું લૂંછેલુ મેં ટપલી મારી મારી હતી જયારે તેં તારા બુટ સાફ કર્યા નહોતા ત્યારે મેં તને ધમકાવ્યો હતો જયારે તે પોતાની કેટલીક ચીજો જમીન ઉપર ફેંકી દીધી હતી નાસ્તાના સમયે પણ મેં ભૂલો કાઢી તું પોતાનો કોળિયો ચાવ્યા ગળી ગયેલો તેં પોતાની કોણીઓ ટેબલ બહાર ટેકવી તેં તારી ડબલ રોટી ઉપર ખુબ વધારે માખણ ચોપડી દીધું જેવો તું રમવામાં લાગી ગયો હું મારી ટ્રેન પકડવા ચાલતો થયો તો પાછળ ફરીને હાથ હલાવી ગુડ બાય ડેડી કહ્યું ને મેં ગુસ્સાથી કહ્યું તારી પીઠ પાછળ કર પાછો વળી જા બપોર પછી આ બધું ફરીથી શરૂ થઇ ગયું જેવો હું સડક પર આવ્યો અને તને ઘૂંટણ ઉપર બેસી ને લખોટી રમતા જોયો અને હું તાડૂક્યો તારા મોજામાં કાણાં હતા મેં તારા મિત્રોની સામે તારી બે ઈજ્જતી કરી અને તને મારા આગળ આગળ ચલાવીને ઘેર લઇ આવ્યો મોજા મોંઘા હતા અગર જો તેં ખરીદ્યા હોત તો કદાચ તું એનાથી વધુ કાળજી રાખત બેટા આ બાબતની પિતાને બાજુથી કલ્પના કરજે શું તને યાદ છે પછી હું પુસ્તકાલયમાં વાંચતો હતો ત્યારે તું કેવો શરમાતો આવ્યો અને તારી આંખોમાં શરમીંદગી ની ઝલક હતી જયારે મેં મારા કામકાજ બાબતના કાગળોથી નજર ઉઠાવી જોયું તો તું દરવાજા પર સંકોચાઈને ઉભો હતો તારે શું જોઈએ છે હું ચિલ્લાયો હતો તેં કહ્યું કંઈ નહિ પણ અંદરની બાજુ તોફાનીની વાવાઝોડાની જેમ આવ્યો અને તારા હાથ મારી ગરદન ની ચારે બાજુ લપેટીને મને ચૂમ્યો હતો તારા નાજુક નાના હાથોં એ મને જાણે પુષ્પોમાં જકડી લીધો ભગવાને જે ફૂલ તારા દિલમાં ખીલવી રાખેલા જે ઉપેક્ષિત થઇ ગયા હતા પણ જે હજુ કરમાય નહોતા ત્યાં સુધી તો તું પગથિયાં ઉપર ઠપ ઠપ કરતા જતૉ રહ્યો હતો પણ હા બેટા એની થોડીવાર પછી મારા ઉપર ઉદાસી છવાઈ ગઈ હા મારા કાગળિયા જે હાથમાં હતા એ પડી ગયા અને એક ભયાનક નબળાઈ કમજોરીનો અનુભવ થયો મારી અંદરની આદત મારા માટે શું કરી રહી છે ભૂલો શોધી ખખડાવવાની આદત આ તારું ઇનામ હતું તને મારા પુત્ર હોવા માટેનું એવું નહોંતુ કે તને હું પ્યાર કરતો નહોતો આવું એટલા માટે કહું છું કે હું તને મારી ઉંમરની કસોટીથી માપી રહ્યો હતો અને તારા ચારિત્ર્ય માં ઘણુંબધું સારું સ્વચ્છ અને સાચું હતું તારું નાનકડું દિલ વિશાલ હતું જેમકે ઉત્તુંગ પહાડ ઉપર ફેલાયેલો સવારનો તડકો આ તારી પોતાની સ્વયં અંદરથી જાગતી પ્રેરણાથી ખબર પડે છે કે તું દોડતો આવ્યો પ્રેમ કરી અને પ્યારથી શુભ રાત્રી કહ્યું આજની આ સિવાય કંઈપણ મહત્વ રાખતી નથી બેટા હું રાતના અંધકારમાં તારા બિસ્તર પાસે આવ્યો છું હું અહીં શરમથી ઝૂકી ગયો છું આ કમજોર પ્રાયશ્ચિત છે હું જાણું છું કે જો હું તને તારા જાગવાના સમયે જાગે ત્યારે આ સમજાઉં તો તું આ બધું અત્યારે સમજી શકીશ નહીં પણ કાલે તું વાસ્તવિક પિતા બનીશ અને જયારે હસીશ ત્યારે હું પણ હસીશ મારે હસવું જ પડશે ત્યારે મારી જીભ ને ડંખ લાગશે ત્યારે અધૂરા શબ્દો નીકળશે હું કોઈ ધાર્મિક વ્યક્તિ ની માફક રહીશ તે બાળક એક બાળક હું ડરું છું મેં મારી તારી કલ્પના એક માણસની જેમ કરી છે જયારે હું તને પથારી ઉપર જ થાકેલો અને ફેલાયેલો જોઉં છું તો લાગે છે તું હજુ બાળક જ છે કાલ સુધી તું તારી મા ની બાહોમાં હતો તારું માથું એના ખભા ઉપર હતુ મેં તારાથી ઘણી બધી વધારે અપેક્ષાઓ કરી હતી આ પત્ર આપણને સમજાવે છે કે બીજાનો નિષેધ ટીકા કરવા કરતા તેને સમજવાનો પ્રયાસ ઉત્તમ છે જેઓ બીજાને સમજે તે સંબંધો સરળતાથી નિભાવી જાણે સામેની વ્યક્તિ તે જે કરે છે તે કેમ કરે છે શા માટે કરે છે તેને સમજવાનો પ્રયાસ તિરસ્કાર કરતા વધુ રસપ્રદ બને અને તમારામાં સહાનુભૂતિ સહિષ્ણુતા દયાળુતા જન્માવે છે પિા તા પુત્રની આ સાચી ઘડતરની રીત છે કવિ ડબલ્યુ લિવિંગ સ્ટૉન લાર્ડન share this શેર email a link to a friend opens in new window email share on whatsapp opens in new window વોટ્સેપ share on facebook opens in new window facebook share on linkedin opens in new window linkedin છાપવું opens in new window print share on x opens in new window x like loading leave a comment હવે નથી દિલિપ મોદી posted on જુલાઇ 16 2020 by pravina મારું મૃત્યુ આવતીકાલે જો હું નહિ હોઉં મારી આંખો કાયમને માટે મીંચાઈ જાય તો સૌપ્રથમ મારા મૃતદેહને નવડાવશો નહિ નગ્નાવસ્થા મને શરમજનક લાગે છે મારા મૃતદેહ પર સફેદ ચાદર ઓઢાડો તેનો વાંધો નથી પરંતુ મારું માથું તો ખુલ્લું જ રાખશો ચહેરા સુધી સંપૂર્ણપણે ઢાંકવાથી મને અકળામણ થાય છે મારા મૃતદેહને નનામી સાથે દોરી વડે સખત બાંધશો નહિ બંધન થકી મને ગભરામણ થાય છે મારા મૃતદેહ પર ફૂલોના નાહક ઢગલા કરશો નહિ ફૂલ આપીને ફૂલ એટલે કે મૂરખ બન્યો છું ઉમ્રભર મારાં ચક્ષુદાન કરશો નહિ મારાં સપનાં એ મારાં અંગત છે ભલે અધૂરા રહી ગયાં હોય મારા મોંમાં ગંગાજળ મૂકશો નહિ એની પવિત્રતા સંદર્ભે હજી ભીતર સંદેહ છે મારા મૃતદેહ પર ઘી ચોપડશો નહિ મને કોલેસ્ટરોલના ડરે હંમેશ સતાવ્યો છે મારા મૃતદેહ પર લાકડાં સીંચશો નહિ મારું ભારેખમ શરીર આમ સાવ તકલાદી છે અને પછી બાળશો નહિ પ્રદૂષણની નાહક સમસ્યા ઊભી થશે કે મારા મૃતદેહને ગૅસની ભઠ્ઠીમાં ધકેલશો નહિ બંધિયારમાં મને ખૂબ જ ગૂંગળામણ થાય છે અને હા અગ્નિની તો બહુ બીક લાગે છે મને જિંદગીભર હું દાઝયો છું છતાં પણ મારા નામ આગળ સ્વ લખશો નહિ કદાચ હું નર્કમાં ગયો હોઉં એવું પણ બને પાનાં ભરી ભરીને મારી અવસાનનોંધ અથવા શ્રદ્ધાંજલિ છાપશો નહિ મારું નામ છાપાંમાં અવારનવાર છપાતું રહ્યું છે એટલે મને નવાઈ નથી મહેરબાની કરીને મારી શોકસભા રાખશો નહિ અનિવાર્ય પ્રશંસાના શબ્દો સાંભળવા મારા કાન હાજર નહિ હોય અને છેલ્લે મને કોઈ યાદ કરશો નહિ એમ હું ઈચ્છું છું સ્મરણ કેટલું બધું પીડાદાયક હોય છે ખરેખર એક માણસ હતો ન હતો થઈ જાય એ કુદરતી ઘટના છે વળી હું અસામાન્ય નથી ક્ષમાયાચનાપૂર્વક હું જલદીથી ભૂંસાઈ જાઉં ભૂલાઈ જાઉં તો કેવું સારું મારે કોઈને પણ કદી બોજરૂપ નથી બનવું યારો ડૉ દિલીપ મોદી લિખિતંગ સહીદસક્ત પોતે કાવ્યસંગ્રહમાંથીજેના વિમોચન પ્રસંગે કાવ્યસંગ્રહનો પરિચય કરાવવાનો મોકો મળ્યો હતો આપ સ્મરણમાં રહેશો દિલીપભાઈવંદન share this શેર email a link to a friend opens in new window email share on whatsapp opens in new window વોટ્સેપ share on facebook opens in new window facebook share on linkedin opens in new window linkedin છાપવું opens in new window print share on x opens in new window x like loading 1 ટીકા કપરો સમય posted on જુલાઇ 15 2020 by pravina આ સમય કપરો ભલે હોય ભ્રમણ કરતો ભલે કોઇ તો ઉપાય મળશે વાટ જોઇ બધે ફરતો ભલે પુન્ય જરૂર કોઇના હશે પાપ બધા ઉભરતો ભલે શોધશે જરૂર ઉપાય હવે દાકતર બધે વિહરતા ભલે રિસર્ચ થયા ઘણા નાથશે પકડમાં લેશે હરખતો ભલે સ્મશાને જતા અટકશે પ્રભુ સુજાડ ઉકેલતો હવે ડો ઈન્દુબહેન શાહ ૦૭ ૧૫ ૨૦૨૦ share this શેર email a link to a friend opens in new window email share on whatsapp opens in new window વોટ્સેપ share on facebook opens in new window facebook share on linkedin opens in new window linkedin છાપવું opens in new window print share on x opens in new window x like loading leave a comment તલ્લાક ચારુ બહેન વ્યાસ posted on જુલાઇ 14 2020 by pravina દિલ્હી ના એક પરા માં એક મુસલમાન કુટુંબ રહેતું હતું બધાં એક સંયુક્ત કુટુંબ માં રહેતા હતાં ત્રણ ભાઈઓ અને તેનાં પરિવાર બાળબચ્ચાઓ કુલ મળીને લગભગ 15 થી 20 લોકો રહેતા હતા સાથે બે બહેનો નો પણ સમાવેશ થતો હતો આજે ઘર ના વડીલ ભાઈ અકબર અને તેની પત્ની નૂરબાનું બે એકલા ઘર માં હતાં વેકેશન ગાળવા દીકરી ના સંતાનો આવ્યા હતાં ઘરના બાકીના લોકો બહાર ગામ લગ્ન માં ગયા હતાં દીકરી ના સંતાનો આખો દિવસ રમી ને થાકી ગયાં હતા અકબર અને નૂરબાનું ને એકલા રહેવાની ટેવ નહોતી એટલે ઊંઘ નહોતી આવતી બેઉ બેઠા બેઠા વાતો કરતા હતાં અકબર જુના દિવસો યાદ કરતાં બોલ્યો યાદ છે નૂરબાનું આપણે લગ્ન પછી ફરવા કાશ્મીર ગયાં હતા હા મને યાદ છે તમે જીદ કરી હતી અબ્બા એ એટ...
Images from subpage: "gadyasarjan.wordpress.com/chuta-cheda-open-secret/" Verify
Images from subpage: "gadyasarjan.wordpress.com/archives/nivrutti-nivaa/" Verify
Images from subpage: "gadyasarjan.wordpress.com/gujarati-blog-jagat/" Verify
Images from subpage: "gadyasarjan.wordpress.com/maari-bakunu-sha/" Verify
Images from subpage: "gadyasarjan.wordpress.com/limade-mohayu-re-maru-man0/... " Verify

Verified site has: 158 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-158


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 200
server nginx
date Wed, 12 Aug 2026 06:34:48 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/gadyasarjan.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/44KG>; rel=shortlink
content-encoding gzip
x-ac 30.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=829.0

Meta Tags

title="| !"
charset="UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સહિયારું સર્જન - ગદ્ય"
property="og:description" content="એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!…"
property="og:url" content="htt????/gadyasarjan.wordpress.com/"
property="og:site_name" content="સહિયારું સર્જન - ગદ્ય"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="twitter:creator" content="@vdshah"
name="twitter:site" content="@vdshah"
name="description" content="એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Etc/GMT+4" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentyten","wptheme_is_block":"0"}'

Load Info

page size347363
load time (s)0.918327
redirect count0
speed download74681
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"