If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2021/03 - 2021.

site address: wallsofignorance.wordpress.com/2021/03 redirected to: wallsofignorance.wordpress.com/2021/03

site title: 2021...

Our opinion (on Monday 17 August 2026 9:20:52 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 13 hours ago
Meta tags:
description=4 posts published by Dipak Dholakia during March 2021;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, છોડો, ક્રિપ્સ, મિશન, મહિનો, માર્ચ, 2021, 31, 30, 29, 28, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૧, ૩૦, ૨૯, પછી, કોંગ્રેસ, ૨૮,

Text of the page (most frequently used words):
અને (133), નથી (44), કહ્યું (38), માટે (37), કરી (32), 2021 (32), ભારત (30), પછી (29), #કોંગ્રેસ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), હતો (28), હતી (28), સાથે (28), માર્ચ (27), 2024 (27), એમણે (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), એપ્રિલ (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), મુસ્લિમ (24), ફેબ્રુવારી (23), હતા (23), 2012 (22), 2015 (22), હોય (22), આપણે (22), કોઈ (21), freedom (20), struggle (20), બ્રિટન (20), નહીં (20), હતું (20), બ્રિટિશ (20), 2013 (18), 2022 (18), આઝાદી (17), સરકાર (17), એમને (17), ગાંધીજીએ (17), ગાંધીજી (17), 2011 (16), જોઈએ (16), એટલે (16), કર્યો (15), હવે (15), જાપાન (15), 2014 (14), india (14), 2025 (13), dipak (13), slavery (13), and (13), for (13), વાત (13), માત્ર (13), સરકારે (13), હું (13), શરૂ (12), એને (12), ટેકો (12), ભારતની (12), છોડો (12), dholakia (11), indian (11), ઠરાવ (11), એના (11), બની (11), હિન્દુ (11), પરંતુ (11), શકે (11), ત્યાં (11), કરે (11), આઝાદ (11), લીગ (10), રજૂ (10), આપ્યો (10), વચ્ચે (10), થાય (10), જાય (10), સામે (10), ગયા (10), માટેનો (9), અધિકાર (9), રહે (9), અલગ (9), ક્રિપ્સ (9), કરવાની (9), વર્કિંગ (9), તેમાં (9), કંઈ (9), એની (9), ભારતને (9), કર્યું (9), યુદ્ધ (9), આંદોલન (9), એમના (9), પહેલાં (9), છું (9), martyrs (8), part (8), chapter (8), ગુલામી (8), સંઘર્ષ (8), કોંગ્રેસે (8), કોંગ્રેસના (8), આપી (8), વિરોધ (8), રીતે (8), એવી (8), રહી (8), જવાબદારી (8), છીએ (8), સુધી (8), અહિંસક (8), તૈયાર (8), લાગે (8), લોકો (8), મારી (7), ભારતીય (7), એનો (7), રાષ્ટ્રીય (7), બધા (7), મળી (7), મૌલાના (7), કર્યા (7), સંરક્ષણ (7), કારણ (7), થશે (7), તરીકે (7), બન્ને (7), લોકોને (7), છતાં (7), કરવું (7), આવે (7), કરતાં (7), પડશે (7), સંપૂર્ણ (7), આખી (7), બહાર (7), બહુ (7), સ્વતંત્રતા (7), કરીને (7), નહેરુએ (7), મને (7), ત્યારે (7), કહે (7), પોલીસે (7), કરો (6), vol (6), મળે (6), એમાં (6), ઠરાવને (6), તેનો (6), આપે (6), એમની (6), એણે (6), જશે (6), તેમ (6), કોંગ્રેસની (6), હશે (6), વગેરે (6), બીજા (6), નેતાઓ (6), પોતાના (6), કેમ (6), જવાહરલાલ (6), શું (6), પોલીસ (6), પ્રાંતમાં (6), like (5), બારી (5), શોધો (5), uncategorized (5), લીગની (5), અર્થ (5), વિરુદ્ધ (5), ગયો (5), પડે (5), પ્રાંતો (5), સંઘમાં (5), કહેવું (5), એનું (5), મુસલમાનો (5), કમિટી (5), જેવી (5), અમુક (5), ડિપ્રેસ્ડ (5), હાથમાં (5), ઇંડિયા (5), સમજૂતી (5), ચાલે (5), આજે (5), માગણી (5), વધારે (5), માનતા (5), કામ (5), જનતા (5), ફરી (5), મુસદ્દામાં (5), ફોજ (5), મીટિંગ (5), ગાંધીજીના (5), અંતે (5), બીજી (5), જાહેર (5), ભારે (5), હોત (5), બાજુ (5), નહોતી (5), પકડી (5), લીધા (5), ઑગસ્ટે (5), કમ્યુનિસ્ટો (5), મુંબઈ (5), રહ્યું (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), 1942 (4), દ્વારા (4), leave (4), comment (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), સંદર્ભઃ (4), ૦૦૦ (4), પહેલા (4), છોડી (4), દીધી (4), ઠરાવમાં (4), દૂર (4), કરવા (4), મિશનની (4), સ્ટેફર્ડ (4), યોજના (4), વાઇસરૉય (4), કમિટીએ (4), પાકિસ્તાન (4), નિર્ણય (4), લીગે (4), નહોતા (4), વખતે (4), એવા (4), આવશે (4), દેશી (4), રાજ્યોની (4), નિવેદન (4), દરખાસ્તો (4), સ્થિતિ (4), ફેડરેશન (4), પ્રાંતોને (4), ભારતમાં (4), ઊભા (4), ભારતના (4), ભારતીયને (4), આપવાની (4), અહીં (4), પ્રમાણે (4), બરાબર (4), એકતા (4), વલણ (4), જરૂરી (4), અમે (4), સરકારને (4), પ્રકરણ (4), ભાગ (4), અંતિમ (4), તબક્કો (4), ૧૯૩૫થી (4), ૧૯૪૭ (4), ફેરફાર (4), અસહકાર (4), એવું (4), આગળ (4), ગાંધીજીને (4), નહેરુ (4), મદદ (4), જવાબ (4), સરકારી (4), કદાચ (4), થયો (4), સલાહ (4), સ્વતંત્રતાની (4), નેતાઓને (4), તેની (4), કોંગ્રેસને (4), કરવાનું (4), રેડિયો (4), લીધી (4), દેશમાં (4), આંદોલનને (4), આપવા (4), ૧૯૨૦માં (4), ગોવાલિયા (4), ટેંક (4), ગોળીબાર (4), નાખી (4), રિપોર્ટ (4), ટ્રેન (4), this (3), wordpress (3), com (3), નામ (3), other (3), મહિનો (3), નવી (3), લેખ (3), the (3), annual (3), register (3), દેશના (3), સ્વીકાર (3), રાજાજી (3), એમનો (3), સંઘમાંથી (3), છૂટા (3), લાભ (3), સ્વતંત્રતાને (3), પાછળ (3), માની (3), પાસે (3), આના (3), દેશની (3), વિવાદ (3), ચાલુ (3), થવાનો (3), માગે (3), ક્રિપ્સની (3), વર્ધામાં (3), આઝાદે (3), સૌથી (3), અસર (3), મિશન (3), વ્યવસ્થા (3), લીગને (3), ભાગલા (3), માટેની (3), આપવામાં (3), વહીવટી (3), બન્યા (3), બાબતમાં (3), એવો (3), કરવી (3), જેથી (3), વિશે (3), મુસલમાનોને (3), આખા (3), જેમ (3), આવ્યું (3), પ્રધાન (3), સત્તા (3), પ્રજાકીય (3), દેશવ્યાપી (3), કૉન્ફરન્સે (3), હોવા (3), વૉર (3), રાજાઓ (3), રાજકીય (3), સંધિઓ (3), નહોતો (3), લોકોના (3), લિબરલ (3), પ્રમુખ (3), મળ્યા (3), છૂટ (3), રેલવે (3), સોંપવાની (3), મોમીન (3), મોટી (3), હિન્દુઓ (3), અંદર (3), હિમાયત (3), શકાય (3), સ્વતંત્ર (3), અંશે (3), અથવા (3), સિવાય (3), પોતે (3), ઘણી (3), જરૂર (3), ઊભો (3), વિના (3), થોડા (3), રહેશે (3), તરત (3), રસ્તો (3), લડાઈ (3), સારી (3), તમે (3), આપો (3), તરફ (3), લશ્કરી (3), ભલે (3), ત્રણ (3), છેઃ (3), લડે (3), ખાસ (3), આવી (3), હાજર (3), હિંસક (3), રાખવા (3), જેવા (3), છાપામાર (3), મતભેદો (3), હરિજન (3), હતાં (3), હિન્દુસ્તાન (3), બચાવવા (3), ઉપરાંત (3), કરવાનો (3), મતભેદ (3), જુદા (3), પડવા (3), લાગ્યા (3), દિવસે (3), જાપાનનો (3), મુકાબલો (3), તૈયારી (3), રાષ્ટ્રમાં (3), રોકવા (3), લઈને (3), રાતે (3), નવમી (3), દુનિયા (3), દરેક (3), પોતાને (3), જેલમાં (3), અવાજ (3), રામ (3), મનોહર (3), લોહિયા (3), અચ્યુત (3), દેવ (3), કહેતા (3), આપવાનું (3), લાગ્યો (3), ઠેકાણે (3), લોકોમાં (3), કોંગ્રેસનું (3), સમજાવતાં (3), સભ્યો (3), હજાર (3), થયા (3), મેદાનમાં (3), લિન્લિથગો (3), મિદનાપુર (3), સરકારો (3), સપ્ટેમ્બરે (3), સહિત (3), ઑગસ્ટ (3), માર્યા (3), થયાં (3), ઉષાબેન (3), સ્ટેશન (3), પોલીસના (3), સ્ટેશને (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 301 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), jan (2), june (2), કરવામાં (2), પોતાની (2), માંગ (2), પડવાનો (2), કોમી (2), બહાને (2), લેવાથી (2), ઠરાવનો (2), નામે (2), રાખવો (2), આમંત્રણ (2), આપીને (2), બનાવવા (2), થવું (2), સંતાનમે (2), દરખાસ્તોને (2), રાજગોપાલાચારી (2), ઠરાવના (2), પરવાનગી (2), થયું (2), ઠરાવની (2), ટેકામાં (2), પડ્યા (2), વ્યક્તિગત (2), વિદાય (2), બેઠક (2), ૨૯મી (2), ઍપ્રિલે (2), અબુલ (2), કલામ (2), પ્રત્યે (2), ખુલાસા (2), પૂરો (2), તેવી (2), માગણીને (2), આવ્યો (2), હમણાં (2), મહાસભાની (2), સંકેત (2), પ્રાંતોની (2), સ્પષ્ટ (2), આમાં (2), લેવાનો (2), મુસલમાનોના (2), આત્મનિર્ણયના (2), મતદાર (2), મંડળ (2), એપ્રિલે (2), શક્યતા (2), મુખ્ય (2), શાંતિથી (2), પરિણામ (2), પહોંચી (2), રાખવામાં (2), શક્ય (2), ક્લાસિસના (2), ટકા (2), મજૂરો (2), દેવાની (2), સંગઠન (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), ક્રિપ્સને (2), આપ્યું (2), સીધી (2), આડકતરી (2), માનતી (2), હોવાનું (2), આવા (2), ક્યાંય (2), ઉલ્લેખ (2), આજના (2), વાતો (2), દેખાડે (2), વખતની (2), રાખવું (2), ડોમિનિયન (2), જુદાં (2), લાગુ (2), ઘણા (2), કૉન્ફરન્સ (2), સંખ્યામાં (2), કરતી (2), અવિશ્વાસ (2), આપશે (2), અનેક (2), મહાસભાએ (2), બહારની (2), કેટલાક (2), મુદ્દા (2), ક્રિપ્સે (2), તેના (2), બીજો (2), વિકલ્પ (2), સિદ્ધાંત (2), આવ્યા (2), અંગ્રેજી (2), એકતાનો (2), સલામતી (2), વ્યક્તિઓ (2), જેવું (2), કરનારા (2), સપ્રુ (2), વાઇસરૉયની (2), માટેના (2), સ્થિતિમાં (2), નીતિ (2), સાચી (2), સંરક્ષણની (2), કાર્યોમાં (2), અત્યારે (2), ઇચ્છે (2), સરકારની (2), બધી (2), જનતામાં (2), cwmg (2), આવતા (2), જુલાઈમાં (2), ગાંધીજીનો (2), મુસદ્દો (2), હટી (2), સાથી (2), બ્રિટને (2), ખરાબ (2), જાપાનના (2), મુલ્કી (2), બંધ (2), કહીએ (2), તમારી (2), અમને (2), થોડી (2), તમારા (2), દેશમાંથી (2), અમારા (2), દલીલ (2), શરતો (2), આપણને (2), ગમે (2), મેદાન (2), બનાવી (2), રોકી (2), વિચાર (2), જાપાનની (2), આપણા (2), મહાન (2), જીતશે (2), સામ્રાજ્ય (2), મનમાં (2), ભાવના (2), અંતમાં (2), રહેવા (2), રહ્યા (2), રાખવાની (2), આશા (2), aicc (2), બ્રિટનને (2), લેવા (2), શબ્દો (2), વાપર્યા (2), નહેરુને (2), કાનૂની (2), દેશને (2), શબ્દ (2), અહિંસા (2), પાછા (2), મોટા (2), પાયે (2), અંકમાં (2), વાર (2), આંદોલનનો (2), ગયું (2), ખતરા (2), હેતુ (2), સારું (2), રિપોર્ટમાં (2), ધીમે (2), બ્રિટનની (2), ભારતમાંથી (2), ૨૬મી (2), માં (2), અમેરિકી (2), ઉપયોગ (2), શાસન (2), જ્યારે (2), કરશે (2), સરદાર (2), જવાહરલાલે (2), લખીને (2), કરીએ (2), કરવો (2), બંગાળ (2), જનતાને (2), કેટલાંયે (2), ખાલી (2), સોંપી (2), દીધાં (2), વ્યૂહ (2), એમનું (2), બાળી (2), જિન્નાએ (2), લીધું (2), સમાધાન (2), માનનારા (2), શકું (2), જોઈશે (2), ભૂલી (2), જવાની (2), જોઈતું (2), વિચારવું (2), જ્યાં (2), શકીએ (2), લડી (2), સામસામે (2), મિત્ર (2), આવતાં (2), તેઓ (2), નહોતું (2), મંત્ર (2), ઇંગ્લેંડ (2), મેળવવા (2), જવું (2), ગણાય (2), તમારો (2), કહો (2), તમને (2), યોગ્ય (2), એકલા (2), તું (2), દુનિયાની (2), બોલ્યા (2), નક્કી (2), કરેલા (2), સમજતા (2), પટવર્ધન (2), લાખો (2), સુધારા (2), ભવિષ્યના (2), માગતા (2), સુધારામાં (2), સુચન (2), સંસ્થા (2), જનતાનું (2), સ્તરે (2), સુધારો (2), વરસ (2), ચળવળ (2), મર્યાદિત (2), હિન્દુસ્તાની (2), વલ્લભભાઈએ (2), પૈસા (2), કોઈક (2), અમેરિકા (2), ભરોસો (2), અમેરિકામાં (2), બધે (2), વર્ષ (2), નૅશનલ (2), ફ્રંટ (2), કાર્યક્ષમતા (2), ગેરસમજણ (2), આંતરરાષ્ટ્રીય (2), વ્યક્ત (2), જિન્ના (2), સાતમી (2), તારીખે (2), મંજૂરી (2), સ્વરાજ (2), તમારે (2), ૬૦૦ (2), સત્તાએ (2), પાછું (2), ખેંચી (2), બન્યો (2), જતા (2), અડગ (2), પરિવર્તન (2), aiccની (2), ઐતિહાસિક (2), વચનો (2), મહિના (2), જાપાની (2), આક્રમણનો (2), ૧૯૪૨ની (2), org (2), લૉર્ડ (2), વચ્ચેનો (2), પત્રવ્યવહાર (2), ૧૯૪૨ના (2), પોલિસ (2), રચના (2), સૂતાહાટા (2), કેસો (2), સૈનિકો (2), વિદ્યુત (2), પાંચ (2), જોડાયા (2), કેદ (2), રેલવેની (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), જિલ્લાની (2), પગલાં (2), લેવાનું (2), ચોખાની (2), નિકાસ (2), જતી (2), ક્રાન્તિ (2), આઠમી (2), દરમિયાન (2), હિંસા (2), નેતાઓની (2), પ્રત્યાઘાત (2), સંભાળી (2), બિહાર (2), પોલીસને (2), ભાગી (2), છૂટ્યા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), વિદ્યાર્થીઓ (2), જુદી (2), ફાટી (2), દબાવી (2), દેવા (2), સમાચાર (2), ચોકીઓ (2), હજી (2), ઝવેરી (2), શહેરોમાં (2), સેવાઓ (2), ગેરકાનૂની (2), પ્રદેશ (2), સત્યાગ્રહ (2), કેબિનેટે (2), ઉપવાસ (2), ગવર્નરો (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, ભાગલાનો, છોડવાની, કબૂલ, લેવો, મતભેદોનો, અંગ્રેજોને, સમસ્યાને, ઠેલતું, બહાનું, રાજાજીએ, રાજાજીના, બનાવવામાં, નડતા, અવરોધો, એકતાના, અસ્પષ્ટ, લાભના, બનવા, દેવી, શાણપણ, માન્ય, સામેલ, થવાનું, સંમત, નકારી, કાઢવાના, સત્તાવાર, વલણની, ચક્રવર્તી, પ્રેરક, આથી, પ્રમુખે, મતદાન, ૧૨૦, સભ્યોએ, રાજાજીનો, ઊડી, ઠરાવો, પ્રમુખસ્થાનેથી, લીધેલા, વલણના, વિગતવાર, સીધું, હસ્તક, યુદ્ધના, સમયમાં, મહત્ત્વનો, એકમાત્ર, મુદ્દો, ખર્ચ, વહીવટની, વિભાગો, મિશનને, નિષ્ફળ, ૧૯૪૦નો, વિશેનો, લાહોર, સ્વીકારાયેલો, મંજૂર, મુસલમાનોની, ધ્યાનમાં, રાખીને, તેમને, કારણસર, તર્ક, દલીલો, સમાનતા, કારણોસર, પુનર્રચના, મુસલમાનોનાં, હિતો, સચવાય, જોડાવું, ઍસેમ્બ્લીમાં, લોકમતની, દરખાસ્ત, લોકમત, સમગ્ર, પુખ્ત, વસ્તીને, આધારે, ગણવાના, લીગનું, અધિકારની, ઉપેક્ષા, ઍસેમ્બ્લીઓ, બંધારણસભાને, ચૂંટે, વ્યવસ્થાને, વખોડી, કાઢી, ચુંટાયા, બંધારણસભાની, પસંદગી, ઝુંટવી, લેવાય, ૧૧મી, સ્વીકારી, ઇનકાર, દીધો, એનાં, પાસાંની, પ્રશંસા, જોડાવાનું, મરજિયાત, રાખ્યું, પાકિસ્તાનની, દેખાઈ, છેલ્લાં, પચીસ, વર્ષથી, કોમો, મુસલમાન, તેવા, પ્રયાસ, કડવા, અનુભવ, તારણ, કોમોને, યુનિયનમાં, ન્યાય, નેતા, રાજાએ, બંધારણ, સભાની, રચનાનો, જાતિઓ, પંથોમાં, વહેંચાયેલા, સમાજમાં, ક્લાસિસને, ચૂંટણી, પ્રતિનિધિત્વ, ઊપજ, ખેતીમાંથી, ખેતીકામમાં, લાગેલા, શ્રેણીના, નીમવાનો, ગળે, ટૂંપો, ક્લાસિસ, નરમપંથી, શીખો, પરિષદોના, પોતાનું, રજવાડાંઓની, પ્રજા, વગર, કેબિનેટ, જણાય, મહત્ત્વના, મુદાઓનો, ઉકેલ, આણવા, પૂરતા, રજવાડાંની, કરોડની, પ્રજાનો, સંકટકાળમાં, દુનિયાનું, સર્જન, વિચારે, હોવાને, ભારતનું, વિઘટન, આજની, દુનિયામાં, જમાનામાં, યાદ, રાજાઓએ, સંધિઓમાં, પ્રજાઓનો, ફાળો, જરીપુરાણી, આર્થિક, વિકાસમાં, આડે, સહન, પૂર્ણ, સ્વરાજની, દોહરાવી, પરિષદોની, ઇંડિયાના, બિજૉય, પ્રસાદ, સિંઘ, રોય, મહામંત્રીઓ, ચીમનલાલ, સેતલવાડ, નૌશીર, ભરૂચા, સ્ટેટ, બનાવવાની, ઑફરને, આવકાર, જોડાવાની, આપવાનાં, જોખમો, દેખાડ્યાં, ફેડરેશનો, બનાવાય, દરેકનાં, સૈન્યો, વેપારમાં, કસ્ટમ, બંદરોની, માલિકી, ગુંચવાડા, ફેડરેશને, લીગથી, હકદાવાની, ચિંતા, તરફદાર, અભિપ્રાય, સંતોષ, જોડાવાનો, વ્યવસ્થાનો, એનાથી, ટુકડા, અધિકારને, વિચ્છેદનો, ઠોકી, બેસાડે, રાષ્ટ્રો, જોડાતાં, દાખલા, બંધબેસતા, એકતંત્રી, રાજ્ય, એકમો, બનાવેલા, સૂચવેલી, યોજનામાં, વત્તેઓછે, સંતોષજનક, આવીને, કાં, સ્વીકારવાની, નકારવાની, સંયોગોમાં, નકાર્યા, રહેવાની, જોગવાઈનો, પાડવા, મહાસભાનો, આધારભૂત, સદીઓથી, મૂળભૂત, એકતામાં, શાસને, એટલું, રહેવાનો, આપવાથી, પાકિસ્તાની, બનશે, અફઘાનિસ્તાન, દેશો, હાથ, મિલાવીને, ખતરારૂપ, મહાસભા, નોંધવા, સંસ્થાઓનું, સહકારથી, કોંગ્રેસથી, રહેલા, તેજ, બહાદુર, જયકરે, તરફથી, પ્રતિસાદ, એક્ઝીક્યુટિવ, કાઉંસિલમાં, સભ્ય, લેવાની, કાર્ય, હોવી, અનુભવી, જાણકાર, સોંપવામાં, જનમાનસ, ભાર, મૂકીએ, કશા, અપવાદ, ભારતીયોના, મૂકવી, ઇચ્છીએ, સંબંધી, મનોવૈજ્ઞાનિક, દૃષ્ટિએ, સાનુકૂળ, પડઘા, જયકર, અઠવાડિયે, સ્વીકારાયો, નાનો, મોટો, મુળ, સ્વીકાર્યું, પૂરું, સેના, ટુકડીઓ, રાજગોપાલાચારીએ, સંગઠિત, જશું, એથી, આપણી, નજર, ચાતરી, દોડીને, પહોંચો, દેખાડ્યો, ખસી, વહીવટીતંત્ર, શૂન્યાવકાશ, ભરી, જાપાનને, બ્ર્રિટન, કહેશે, માનીએ, સવલતો, બદલામાં, સ્વતંત્રતાનું, રક્ષણ, કરશું, એરોડ્રૉમો, સૈન્યને, જાપાનીઓ, મહત્ત્વનાં, સ્થાનો, કબજામાં, ઈરાક, વધે, બ્રિટિશરોને, જવાનું, સમજૂતીઓ, કેટલીક, સ્વીકારવી, કંટ્રોલની, હોઈ, સ્વબચાવ, જંગનું, દેશે, અસહકારથી, શકો, મુસદ્દા, પાછળનો, પૂર્વભૂમિકા, તરફેણમાં, સભાનપણે, બાબતો, સંકટમાં, વિચારો, પ્રભાવ, પાડે, ધ્યેયોને, યુદ્ધનું, સંભવિત, કોણ, જર્મની, ધારણા, અભાનપણે, નિર્ણયને, બાપુનું, સ્વીકારીશું, ધરી, રાજ્યોના, નિષ્ક્રિય, જઈશું, લડવામાં, ખાતરી, ચર્ચા, કરનારામાં, અલ્હાબાદની, ઍપ્રિલના, કમિટીની, અલ્હાબાદમાં, મીટિંગોને, કારણે, જાતે, મીરાબહેન, મારફતે, મોકલાવ્યો, અસહકારની, જાતના, યુદ્ધોનો, અસરકારક, આખો, દેશ, કાર્યવાહી, સફળ, બ્રિટિશરો, એટલી, કારગત, એમનાં, મૂળ, જમીનમાં, ઊંડે, ગયેલાં, જગ્યા, આગામી, રીત, પાછી, ફરશે, અંગે, તેટલી, સૂચનાઓ, રીતોમાં, હાલની, મંત્રણાઓ, પડી, ભાંગ્યા, નામોશી, વહોરી, આટલા, નોંધી, વાચકે, પૂછેલા, પ્રશ્નનો, પ્રશ્નને, સીધેસીધો, સંબંધ, પ્રશ્નકર્તાએ, પૂછ્યું, વારસ, યુદ્ધની, તાલીમ, જવાબમાં, મેં, વાપર્યો, જવાહરલાલમાં, જુસ્સો, તેવો, કોઈમાં, કાર્યક્રમો, ભવિષ્યમાં, પહોંચાડે, ફેલાય, વિનાશ, લાવે, પહેલી, ઇશારો, મહિનામાં, ક્વિટ, નોંધ્યું, વારંવાર, જોડીને, સતત, લખતા, રહેતા, ઠસાવવાનો, જણાવ્યા, ખરી, લેખમાં, સામ્રાજ્યને, અમેરિકાનું, ઉમેરાશે, બ્રિટનના, કરતું, સિંગાપુર, છોડવું, પડ્યું, હિન્દુસ્તાનીઓને, રઝળતા, મૂકી, દીધા, ચડી, વલ્લભભાઈને, પત્રમાં, લખ્યું, અહિંસાને, સાવ, પત્ર, હંમેશાં, વ્યવહારમાં, બન્નેમાં, જોતો, પ્રગટ, શસ્ત્રો, ઉઠાવવાની, બર્મામાંથી, આસામ, હુમલો, શક્યતાઓ, સામાન્ય, દેખાતી, ગામો, કરાવીને, લશ્કરને, ધીકતી, ધરા, અખત્યાર, ગામ, પાક, નાખે, કુવાઓમાં, ઝેર, ભેળવી, ફોજને, ખાધાખોરાકી, ફાંફાં, મારવાં, વર્ષો, દંભ, આક્ષેપ, હિન્દુઓને, અટકાવવા, લડવાની, મિત્રભાવે, જાણતો, રાષ્ટ્ર, મળવું, લડવા, જોઈ, ખાનગી, આત્મઘાતી, બન્નેને, સત્તાની, ગુજરી, વિચાર્યા, કોકડું, ઉકેલીએ, નગ્ન, સત્ય, આંખો, સમસ્યા, ઉકેલવાના, રસ્તા, માર્ગમાં, પક્ષો, મળીને, માર્ગે, ખુવાર, ૧૨મી, ટીકા, ખ્યાલ, દરખાસ્તોથી, લાવી, દરખાસ્તમાં, ભાગલાની, સ્ટેટસ, સ્વીકારવા, કદી, આપવાના, કલ્પના, મુજબનું, હિન્દુસ્તાનીને, july, december, દિવસની, સવારે, જણેજણની, જીભે, રમતો, નહી, રહ્યો, હોઉં, માનતો, અમેરિકનો, હિન્દુસ્તાનીએ, માનવાનો, ખપી, પૂરતું, બાંધછોડ, સંભાળવાનું, જવો, અંતરાત્માનો, નિસ્બત, કંઈક, સાયકોલૉજી, ભણ્યો, જાણું, નું, વર્ણન, મારે, લડવું, રહેવું, આંખમાં, આંખ, મેળવીને, બોલીશ, સહીસલામત, આંખોમાં, લોહી, ઊભરાઈ, દુનિયાનો, ભગવાનનો, રાખ, ચર્ચાઓનું, સમાપન, નૂરુદ્દીન, બિહારીએ, બોલતાં, હિનુસ્તાનની, લડાઈના, સૈનિક, જનરલે, સવાલો, મૌલાનાએ, આચાર્ય, નરેન્દ્ર, સમાજવાદીઓએ, પટવર્ધને, કમ્યુનિસ્ટોના, દાવાને, પડકાર્યો, મોરચો, બનાવવો, આપતા, સામ્યવાદી, પ્રતિનિધિઓ, અશરફ, સજ્જાદ, ઝહીર, સરદેસાઈએ, અશરફે, ઇંડિયન, ફેડરેશનમાંથી, વત્તે, ઓછે, સમાન, વ્યવહાર, છોડવાનો, આપવો, માગણીનો, પડઘો, પડતો, બીજું, મહત્ત્વનું, હોવાથી, શિસ્તબદ્ધ, ફેરવી, નાખવાની, આને, કમ્યુનિસ્ટોનું, રાષ્ટૄય, મુસલમાનોનો, સુધારાની, મોકૂફ, રાખવાનું, એકાદ, સભ્યે, ધ્યાન, કહીને, સૂચવ્યું, વિશ્વ, બને, તેને, બાંયધરી, અપાઈ, હમણાંથી, આવું, વચન, દુશ્મનો, આવતીકાલે, ચેતવ્યા, કઠિન, બેઠા, રહ્યાઅ, પૂરતી, સૌની, આપણો, ઉદ્દેશ, ધસી, અપાવવાનો, લડવાનો, દુનિયાને, આટલી, પ્રસિદ્ધિ, ખર્ચ્યા, મફતની, સલાહો, મળવા, માંડી, ધમકી, સરદારે, માનતાં, જનતાના, સાથ, સહકાર, શકશે, મૂર્ખ, લાગવું, લોકોનું, રક્ષા, નાગરિકોના, અકબંધ, ઉમેર્યું, કહેતું, ઇરાદો, શુદ્ધ, સાચું, બોલતા, જર્મનીના, સાંભળો, જણાઈ, જૂઠાણાં, ઇંગ્લેંડનું, અડિયલ, દુશ્મન, માને, હિન્દુસ્તાનીઓ, વર્તવાની, જાણીએ, ઓળખાય, કોંગ્રેસનો, બાકી, આખું, તંત્ર, રેઢિયાળ, પ્રસંગે, રાત, લેવાના, કાર્યક્ષમ, જોવા, દિવસો, બૌદ્ધિક, સમજાતું, નવાઈની, સમજીવિચારીને, ગાંઠ, વાળી, કેટલાંક, અખબારો, બ્લૅકમેઇલિંગ, ઓળખાવે, માગણીમાં, પીછેહઠ, હાર્દ, સંકુચિત, રાષ્ટ્રવાદની, પશ્ચાદ્, ભૂમિકા, કોઈને, પડકાર, ફેંકાયો, ઉલ્ટું, ભાષણ, મુલતવી, આઠમીએ, જોઈતાં, કરું, વસ્તુ, લાગતું, આપવી, જેટલા, શાસક, પેદા, અળગાપણું, સર્જી, રજવાડાંના, ભેદ, રાજાઓને, ઠીક, રૈયત, માગીએ, ચોરીચૌરાની, ઘટના, નાગરિક, સંદર્ભમાં, શંકા, કરાતી, અધવચ્ચેથી, લેશે, આપતાં, પૂછે, મારામાં, બાબતોમાં, મજબૂત, શિયાળામાં, આપને, ઘણાં, કપડાં, પહેરીને, નીકળીએ, ઉનાળામાં, ઓછાં, ક્પડાં, પહેરતા, હોઈએ, બદલાઈ, અહિંસાના, સાંભળીને, કાન, પાકી, આવવું, બ્રિટિશરોએ, ભાગવું, ખુલાસો, બ્રિટિશરોની, હકાલપટ્ટી, અઢીસો, શ્રોતાઓ, વંદે, માતરમ્, કાર્યવાહીની, શરૂઆત, સમક્ષ, તેનું, મહત્ત્વ, ટૂંકમાં, જાહેરાત, આપણું, પહેલું, સંયુક્ત, રાષ્ટ્રસંઘ, જીતવા, રહેશું, આમાંથી, અંધાધૂંધી, અરાજકતા, ફેલાશે, બીક, દેખાડવાની, હૃદયપૂર્વક, ખરેખર, આક્રમણ, ભારતનો, યુવાન, નિરાશામાં, ડુબાડી, માગતી, મુંબઈના, https, wikipedia, wiki, usha_mehta, ttps, www, mkgandhi, ushamehta, htm, centenary, national, congress, iii, 000, જોઈશું, xxx, આંદોલનના, શરૂઆતના, દિવસોમાં, હાંફી, દબાઈ, આદેશ, પહેલાંના, સત્યાગ્રહથી, પ્રકારનું, વ્યક્તિના, શબ્દમાં, કેટલી, શક્તિ, પરચો, વાઇસરૉયને, ઑક્ટોબરમાં, જિલ્લો, ભયંકર, વાવાઝોડાનો, શિકાર, આનો, પોલિસો, મોકલ્યા, રાજ, ૧૭મી, ડિસેમ્બરે, તામ્રલિપ્તમાં, સતીશચંદ્ર, સામંત, સરમુખત્યાર, પછીની, જાન્યુઆરીએ, સંકલ્પ, દિને, નંદીગ્રામ, તામલૂક, મહીષાદલમાં, તામ્રલિપ્ત, ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી, રોગો, ફોજદારી, નિશાળો, વિષયો, ખાતાં, કર્યાં, હકુમતનું, નામનિશાન, ભીડને, સરઘસાકારે, શહેર, ભણી, જતાં, વાહિનીના, વોલંટિયરો, પચાસ, હજારના, સરઘસની, આગેવાની, ચોકી, ત્રાટક્યા, સ્થાનિક, લોકોમાંથી, હજારને, વાહિની, સામેની, લડતમાં, અસંખ્ય, ચોકીઓને, કેટલાયે, નોકરોને, પાસેથી, કરવાનાં, લીધાં, સુધીની, મુસાફરીનાં, ભાડાં, છોડ્યા, બલિયા, ગઢવાલ, મૂંગેર, મધ્ય, સાતારામાં, સશસ્ત્ર, દળો, મોકલીને, ધ્વસ્ત, બંગાળના, માથાના, દુખાવા, નીવડી, સમર્થનમાં, આર્મી, પોલીસનો, નુકસાન, વિસ્તારમાં, ત્રાટકશે, બીકમાં, ઍપ્રિલથી, દમનકારી, લોકોની, સાઇકલો, ઘરવખરી, જપ્ત, લેવાઈ, ઊપજની, ભાવો, ચડતા, રોષ, થયાના, વેપારી, કોશિશ, કરતો, હજારની, ભીડ, એકઠી, વીખેરવા, ગામવાસીઓ, ગામોમાં, ઝડતી, ૨૦૦, જણને, પ્રકાશિત, અહિંસાનો, વિવાદનો, વ્યક્તિ, પોતાનો, વેતરણમાં, જેલભેગા, નેતૃત્વ, ધરપકડનો, કટાક્ષ, સવાલ, મુંબઈની, aiccમાં, ગરજનારા, ક્રાન્તિકારીઓ, ક્રાન્તિનો, દોર, નેપાલની, સરહદે, ફ્રીડમ, બ્રિગેડ, નેપાલી, લોહિયાને, ભીંસમાં, ગોળીઓની, રમઝટ, ચાલી, હાથતાળી, દઈને, નવેમ્બરની, દિવાળી, ઉજવવામાં, મગ્ન, ઝારખંડ, હઝારીબાગની, સેંટ્રલ, જેલની, દીવાલ, કૂદીને, ત્યાંથી, વારાણસી, થઈને, યુરોપિયન, વેશમાં, પહોંચ્યા, ભૂગર્ભમાં, રહીને, ક્રાન્તિનું, સંચાલન, કાર્યકરોને, સમાજવાદી, અત્યંત, પ્રિય, સાથીઓમાં, અહિંસાની, સામાજિક, સ્થળેથી, કેટલાંય, નિવેદનો, પાડ્યાં, છૂપા, વેશે, ફરીને, ફેલાવ્યું, પકડવા, રૂપિયાનું, ઇનામ, બાતમી, ઇનામની, રકમ, રૂપિયા, ગુપ્ત, ઑફિસ, મરો, સ્લોગન, મુદ્દાનો, કાર્યક્ર્મ, લક્ષ્ય, વહીવટીતંત્રને, ખોરવી, નાખવાનું, વેપારીઓ, ખેડૂતો, વર્ગો, ભૂગર્ભ, aiccએ, અપીલો, પાડી, આઝાદીનો, પવન, ચારે, ફુંકાવા, ઑક્ટોબરના, વાયવ્ય, સરહદ, તોફાનો, નીકળ્યાં, ખાન, અબ્દુલ, ગફ્ફાર, ખાનને, લેવાયા, ફેબ્રુઆરી, ૧૯૪૩, સુધીમાં, કાયદા, હેઠળ, જેલોમાં, ૧૫૭, બોંબ, પકડાયા, પ્રેરિત, તોફાનોમાં, રમખાણ, આંદોલનથી, અપીલ, આંદોલનમાં, મુંબઈમાં, મિલો, વિદ્રોહને, બટાલિયનો, ઉતારી, નાથવાની, કોશિશમાં, હવાઈદળના, કર્મચારીઓનાં, મોત, ૨૮મી, ઓરિસ્સાના, બાલાસોર, જિલ્લાના, ગામે, શહીદ, દરરોજ, હિંદ, ઍમરીને, મોકલતો, કાબૂમાં


Text of the page (random words):
ે આ નગ્ન સત્ય પ્રત્યે આપણે આંખો બંધ ન કરી શકીએ આ સમસ્યા ઉકેલવાના બે જ રસ્તા છે એક અહિંસક અને બીજો હિંસક પહેલા માર્ગમાં બન્ને પક્ષો સાથે મળીને સ્વતંત્રતા માટે લડી શકે બીજા માર્ગે બન્ને પહેલાં સામસામે લડે એક ખુવાર થઈ જાય તે પછી સ્વતંત્રતાની વાત આવે બે રાષ્ટ્રમાં માનનારા એક રાષ્ટ્રમાં માનનારા સાથે મિત્રભાવે રહી શકે કે કેમ તે હું જાણતો નથી મુસલમાનો એમ માનતા હોય કે એમને અલગ રાષ્ટ્ર માનતા હોય તો એમને એ મળવું જ જોઈએ સિવાય કે હિન્દુઓ એમને રોકવા માટે લડવા તૈયાર થઈ જાય હું જોઈ શકું છું કે અત્યારે ખાનગી રીતે બન્ને બાજુ એની તૈયારી ચાલે છે પરંતુ એ આત્મઘાતી રસ્તો છે એમાં બન્નેને બ્રિટનની કે બીજી કોઈ સત્તાની મદદ જોઈશે પછી સ્વતંત્રતાને ભૂલી જવાની રહેશે જિન્નાએ આના પર ટિપ્પણી કરી કે ગાંધીજીએ વર્ષો સુધી હિન્દુ મુસ્લિમ એકતાનો દંભ કર્યો પણ હવે મુસ્લિમ લીગ કહે છે તે માની લીધું છે કે સ્વતંત્રતા માટે બન્ને વચ્ચે પહેલાં સમાધાન થવું જરૂરી છે જિન્નાએ આક્ષેપ પણ કર્યો કે ગાંધીજીએ આડકતરી રીતે હિન્દુઓને ભાગલા અટકાવવા માટે લડવાની તૈયારી કરવાની સલાહ આપી છે જવાહરલાલ અને મૌલાના આઝાદ સાથે ગાંધીજીના મતભેદ જવાહરલાલ નહેરુએ ગાંધીજીનો લેખ પ્રગટ થયો એ જ દિવસે નિવેદન કરીને જાપાનનો મુકાબલો કરવા માટે શસ્ત્રો ઉઠાવવાની હિમાયત કરી મૌલાના આઝાદ પણ માનતા હતા કે જાપાનનો મુકાબલો કરવો હોય તો અહિંસા નહીં ચાલે જાપાન બર્મામાંથી ભારતમાં આસામ અને બંગાળ પર હુમલો કરે એવી શક્યતાઓ માત્ર સરકારને જ નહીં સામાન્ય જનતાને પણ દેખાતી હતી સરકારે કેટલાંયે ગામો ખાલી કરાવીને લશ્કરને સોંપી દીધાં હતાં નહેરુએ ધીકતી ધરા નો વ્યૂહ અખત્યાર કરવાની જાહેર સલાહ આપી એમનું કહેવું હતું કે લોકો ગામ ખાલી કરતાં પહેલાં પોતાના ઊભા પાક બાળી નાખે અને કુવાઓમાં ઝેર ભેળવી દે કે જેથી જાપાનની ફોજને ખાધાખોરાકી માટે ફાંફાં મારવાં પડે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈને એક પત્રમાં લખ્યું કે જવાહરલાલે અહિંસાને સાવ જ છોડી દીધી હોય એમ લાગે છે તે પછી નહેરુને પત્ર લખીને એમણે કહ્યું કે આપણા વચ્ચે હંમેશાં મતભેદ રહ્યા છે પણ હવે લાગે છે કે આપણે વ્યવહારમાં પણ જુદા પડવા લાગ્યા છીએ અમેરિકી ફોજ આપણે ત્યાં આવે કે આપણે છાપામાર લડાઈ કરીએ એ બન્નેમાં હું કંઈ સારું જોતો નથી તે પછી ૨૬મી એપ્રિલે હરિજન માં ગાંધીજીએ એક લેખમાં કહ્યું કે અમેરિકી ફોજ હિન્દુસ્તાન આવે તેનો ઉપયોગ માત્ર બ્રિટિશ સામ્રાજ્યને બચાવવા માટે જ થશે એટલે બ્રિટિશ શાસન ઉપરાંત અમેરિકાનું શાસન પણ ઉમેરાશે જાપાન બ્રિટનના સામ્રાજ્ય સામે લડે છે એટલે બ્રિટન ભારતને આઝાદી આપી દે તો કદાચ એમના વિના કદાચ જાપાન ભારતને સર કરવાનો વિચાર પણ છોડી દે બ્રિટન ભારતને બચાવવા માટે કંઈ નથી કરતું એમ હોત તો એમને જ્યારે સિંગાપુર છોડવું પડ્યું ત્યારે ત્યાં હિન્દુસ્તાનીઓને રઝળતા મૂકી દીધા એ જ રીતે જાપાન ભારત પર ચડી આવશે ત્યારે પણ બ્રિટન એમ જ કરશે ગાંધીજીએ કહ્યું કે ભારત અને બ્રિટનની ખરી સલામતી બ્રિટન ભારતમાંથી જાય તેમાં છે સરકારે નોંધ્યું કે ગાંધીજી વારંવાર જાપાનના ખતરા અને ભારતની સ્વતંત્રતાને જોડીને સતત લખતા રહેતા હતા એનો હેતુ લોકોના મનમાં એક વાત ઠસાવવાનો હતો કે બ્રિટન જાય તે ભારત માટે સારું છે સરકારી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાંધીજી અને કોંગ્રેસ લોકોને ધીમે ધીમે બ્રિટન વિરુદ્ધ તૈયાર કરતાં હતાં હરિજન ના એ જ અંકમાં પહેલી જ વાર ગાંધીજીએ મોટા પાયે પ્રજાકીય આંદોલનનો ઇશારો કર્યો જે થોડા જ મહિનામાં ભારત છોડો અથવા ક્વિટ ઇંડિયા આંદોલન બની ગયું આમ તો એમણે કોઈ વાચકે પૂછેલા પ્રશ્નનો જવાબ જ આપ્યો હતો પ્રશ્નને પણ કોઈ આંદોલન સાથે સીધેસીધો સંબંધ નહોતો પ્રશ્નકર્તાએ પૂછ્યું હતું કે ગાંધીજીએ નહેરુને પોતાના કાનૂની વારસ જાહેર કર્યા પણ જવાહરલાલ હવે છાપામાર યુદ્ધની વાત કરે છે અને રાજાજી આખા દેશને લશ્કરી તાલીમ આપવાની વાત કરે છે ગાંધીજીએ જવાબમાં કહ્યું કે કાનૂની શબ્દ મેં નથી વાપર્યો અને અમારા વચ્ચે મતભેદો હોવા છતાં જવાહરલાલમાં જે જુસ્સો છે તેવો કોઈમાં નથી અને બધા મતભેદો હોવા છતાં કોંગ્રેસના કાર્યક્રમો એમણે બરાબર લાગુ કર્યા છે એટલે આજે જેમ મારી સાથે એમના મતભેદો છે તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો પણ અંતે બન્ને અહિંસા તરફ પાછા આવશે કારણ કે છાપામાર યુદ્ધ આપણને ક્યાંય નહીં પહોંચાડે એ જો મોટા પાયે ફેલાય તો પણ ભારે વિનાશ જ લાવે આટલા ખુલાસા પછી એમણે જે શબ્દો વાપર્યા તે નોંધી રાખવા જેવા છેઃ અહિંસક અસહકાર બધી જાતના હિંસક યુદ્ધોનો સૌથી અસરકારક વિકલ્પ છે આખો દેશ અહિંસક કાર્યવાહી કરે તો એ સંપૂર્ણ સફળ થઈ શકે એ બ્રિટિશરો સામે એટલી કારગત ન રહે કારણ કે એમનાં મૂળ જમીનમાં ઊંડે ગયેલાં છે જાપાન પાસે તો પગ રાખવાની જગ્યા પણ નથી મને આશા છે કે આગામી aicc ની મીટિંગ અહિંસક રીત તરફ પાછી ફરશે અને અહિંસક અસહકાર અંગે શક્ય તેટલી સ્પષ્ટ સૂચનાઓ આપશે બ્રિટનને એની હિંસક રીતોમાં મદદ કરવી અને તે પણ હાલની મંત્રણાઓ પડી ભાંગ્યા પછી તે મને રાષ્ટ્રીય નામોશી વહોરી લેવા જેવું લાગે છે ઍપ્રિલના અંતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અલ્હાબાદમાં મીટિંગ મળી મૌલાના આઝાદે એમાં હાજર રહેવા ગાંધીજીને પણ આમંત્રણ આપ્યું હતું પણ બીજી મીટિંગોને કારણે ગાંધીજી એમાં જાતે હાજર ન રહ્યા પણ મીરાબહેન મારફતે એક ઠરાવનો મુસદ્દો મોકલાવ્યો આ મુસદ્દામાં એમણે દેશવ્યાપી અહિંસક અસહકારની યોજના રજૂ કરી અલ્હાબાદની મીટિંગ ગાંધીજીએ મુસદ્દામાં દલીલ કરી કે જાપાન બ્રિટિશ સામ્રાજ્ય સામે લડે છે એટલે બ્રિટન વિદાય થાય તો એને ભારત સામે લડવામાં ખાસ રસ નહીં રહે ગાંધીજીના મુસદ્દામાં જાપાન સરકારને પણ ખાતરી આપવામાં આવી હતી કે ભારતના મનમાં જાપાન માટે કોઈ ખરાબ ભાવના નથી આના પર ઘણી ચર્ચા થઈ વિરોધ કરનારામાં જવાહરલાલ નહેરુ અને રાજગોપાલાચારી મુખ્ય હતા નહેરુએ કહ્યું કે આખી ફોજ ખસી જાય અને મુલ્કી વહીવટીતંત્ર પણ બંધ પડે તો એક શૂન્યાવકાશ ઊભો થાય જે તરત તો ભરી નહીં શકાય આપણે જાપાનને કહીએ કે તમારી લડાઈ બ્ર્રિટન સાથે હતી હવે બ્રિટન તો છે નહીં તો જાપાન કહેશે કે બહુ સારી વાત છે કે બ્રિટિશ ફોજ હટી ગઈ અમે માનીએ છીએ કે તમે સ્વતંત્ર છો પણ હવે અમને અહીં થોડી સવલતો જોઈએ છે બદલામાં અમે તમારી સ્વતંત્રતાનું રક્ષણ કરશું અમને એરોડ્રૉમો આપો અને તમારા દેશમાંથી આવ જા કરવાની અમારા સૈન્યને છૂટ આપો જાપાનીઓ અમુક મહત્ત્વનાં સ્થાનો પોતાના કબજામાં લઈ લે અને ઈરાક તરફ આગળ વધે બાપુનું વલણ સ્વીકારીશું તો આપણે ધરી રાજ્યોના નિષ્ક્રિય સાથી બની જઈશું નહેરુએ દલીલ કરી કે બ્રિટિશરોને આપણે જવાનું કહીએ છીએ એ જાય તે પછી આપણે જાપાન સાથે સમજૂતીઓ કરવાની થશે અને કેટલીક શરતો સ્વીકારવી પડશે આમાં લશ્કરી કંટ્રોલની શરતો પણ હોઈ શકે આપણને ગમે કે ન ગમે જાપાન પોતાના સ્વબચાવ માટે ભારતને જ જંગનું મેદાન બનાવી દેશે એને તમે અહિંસક અસહકારથી રોકી ન શકો આ મુસદ્દા પાછળનો વિચાર અને એની પૂર્વભૂમિકા જાપાનની તરફેણમાં છે ભલે એ સભાનપણે ન હોય ત્રણ બાબતો આ સંકટમાં આપણા વિચારો પર પ્રભાવ પાડે છેઃ ૧ ભારતની આઝાદી ૨ અમુક મહાન ધ્યેયોને ટેકો અને ૩ યુદ્ધનું સંભવિત પરિણામ એટલે કે અંતે કોણ જીતશે ગાંધીજીને લાગે છે કે અંતે જાપાન અને જર્મની જીતશે આ એમની ધારણા અભાનપણે એમના નિર્ણયને અસર કરે છે રાજગોપાલાચારીએ કહ્યું કે બ્રિટન જશે કે તરત આપણે સંગઠિત થઈ જશું એવું નથી બ્રિટને બહુ ખરાબ કર્યું છે પણ એથી આપણી નજર ચાતરી જાય એ ન ચાલે જાપાનના હાથમાં દોડીને ન પહોંચો ગાંધીજીના મુસદ્દામાં તો એ માટેનો રસ્તો દેખાડ્યો છે જુલાઈમાં વર્ધામાં મીટિંગ જુલાઈમાં વર્ધામાં વર્કિંગ કમિટી ફરી મળી તેમાં ગાંધીજીનો જ મુસદ્દો થોડા ફેરફાર સાથે સ્વીકારાયો પણ એ નાનો ફેરફાર બહુ મોટો હતો મુળ મુસદ્દામાં બ્રિટિશ ફોજ હટી જાય એવી માંગ હતી પણ એમાં ફેરફાર કરીને કોંગ્રેસે સ્વીકાર્યું કે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી સાથી રાજ્યોની સેના ટુકડીઓ ભારતમાં જ રહેશે હવે આખી કોંગ્રેસ અહિંસક અસહકાર આંદોલન માટે તૈયાર હતી આવતા અઠવાડિયે ભારત છોડો ૦૦૦ સંદર્ભઃ 1 the indian annual register jan june 1942 vol i 2 cwmg vol 76 like loading author dipak dholakia posted on 11 03 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 29 india slavery and struggle for freedom part 4 chapter 28 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૨૮ ક્રિપ્સ મિશન ૨ સપ્રુ જયકર નિવેદન નોંધવા જેવી વાત એ છે કે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનું વલણ પણ કોંગ્રેસ જેવું જ હતું કોંગ્રેસ સાથે સહકારથી કામ કરનારા પણ કોંગ્રેસથી અલગ રહેલા નેતાઓ તેજ બહાદુર સપ્રુ અને એમ આર જયકરે પોતાના તરફથી ક્રિપ્સ મિશનની દરખાસ્તો પર અલગ પ્રતિસાદ આપ્યો એમણે કહ્યું કે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં એક ભારતીયને સંરક્ષણ માટેના સભ્ય તરીકે લેવાની બહુ જ જરૂર છે યુદ્ધ જેવી સ્થિતિમાં નીતિ અને કાર્ય વચ્ચે એકતા હોવી જરૂરી છે એ સાચી વાત છે તેમ છતાં એક અનુભવી જાણકાર ભારતીયને સંરક્ષણની જવાબદારી સોંપવામાં નીતિ અને કાર્યોમાં વિવાદ કેમ ઊભો થાય એમણે કહ્યું કે અત્યારે ભારતીય જનમાનસ સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે અને એટલે જ અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે કશા પણ અપવાદ વિના સરકારની બધી જવાબદારી ભારતીયોના હાથમાં મૂકવી જોઈએ અમે ઇચ્છીએ છીએ કે ભારતની જનતા યુદ્ધ સંબંધી કાર્યોમાં સરકારને સંપૂર્ણ ટેકો આપે સંરક્ષણ પ્રધાન ભારતીય હશે તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતીય જનતામાં એના સાનુકૂળ પડઘા પડશે હિન્દુ મહાસભા હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ કહ્યું કે બ્રિટિશ સરકારે સૂચવેલી યોજનામાં કેટલાક મુદ્દા વત્તેઓછે અંશે સંતોષજનક છે પણ સર સ્ટેફર્ડ ક્રિપ્સે ભારત આવીને જે નિવેદન કર્યું તેના પ્રમાણે કાં તો આ યોજના આખી જ સ્વીકારવાની છે અથવા આખી જ નકારવાની છે આ સંયોગોમાં એને નકાર્યા સિવાય બીજો વિકલ્પ નથી હિન્દુ મહાસભાએ પ્રાંતોને અલગ રહેવાની છૂટ આપવાની જોગવાઈનો વિરોધ કરતાં કહ્યું કે એ દેશના ભાગલા પાડવા બરાબર છે હિન્દુ મહાસભાનો આધારભૂત સિદ્ધાંત એ છે કે હિન્દુઓ સદીઓથી ભારતની મૂળભૂત એકતામાં માનતા આવ્યા છે અને અંગ્રેજી શાસને પણ ભારતની એકતાનો સ્વીકાર કર્યો છે એટલું જ નહીં પણ બ્રિટન પોતે જ આ એકતા માટે યશ લે છે ભારતીય સંઘમાંથી બહાર રહેવાનો અધિકાર આપવાથી પાકિસ્તાની ફેડરેશન બનશે અને એ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો સાથે હાથ મિલાવીને ભારતની સલામતી માટે ખતરારૂપ બની જશે હિન્દુ મહાસભાએ કહ્યું કે આત્મનિર્ણયના અધિકારને નામે પ્રાંતોને વિચ્છેદનો અધિકાર ન આપી શકાય અને કોઈ બહારની સત્તા એ ઠોકી બેસાડે તે પણ ન ચાલે એક સંઘમાં સ્વતંત્ર રાષ્ટ્રો જોડાતાં હોય એવા દાખલા અહીં બંધબેસતા નથી કારણ કે ભારત એકતંત્રી રાજ્ય છે પ્રાંતો માત્ર વહીવટી એકમો તરીકે બનાવેલા છે ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ મોમીન કૉન્ફરન્સ મુસ્લિમ લીગથી વિરુદ્ધ હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એની સાથે હતા એ મુસલમાનોના હકદાવાની ચિંતા કરતી હતી પણ કોંગ્રેસની તરફદાર હતી એનો અભિપ્રાય એવો હતો કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અવિશ્વાસ છે એટલે ક્રિપ્સની યોજના મુસલમાનોને સંપૂર્ણ સંતોષ આપી શકે તેમ નથી પરંતુ બ્રિટન ભારતને આઝાદી આપશે તો આ અવિશ્વાસ પણ દૂર થઈ જશે એણે પ્રાંતોને ભારત સંઘમાં ન જોડાવાનો અધિકાર આપવાની વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું કે એનાથી ભારતની અંદર જ અનેક ટુકડા થઈ જશે મોમીન કૉન્ફરન્સે પણ ભારતની સંરક્ષણ વ્યવસ્થા ભારતીયને સોંપવાની હિમાયત કરી લિબરલ ફેડરેશન લિબરલ ફેડરેશન ઑફ ઇંડિયાના પ્રમુખ સર બિજૉય પ્રસાદ સિંઘ રોય અને મહામંત્રીઓ સર ચીમનલાલ સેતલવાડ અને નૌશીર ભરૂચા સ્ટેફર્ડ ક્રિપ્સને મળ્યા અને ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવવાની ઑફરને આવકાર આપ્યો પણ સંઘમાં ન જોડાવાની પ્રાંતોને છૂટ આપવાનાં જોખમો દેખાડ્યાં ભારતમાં એક કરતાં વધારે ફેડરેશનો બનાવાય તો એ દરેકનાં સૈન્યો જુદાં જુદાં હશે વેપારમાં પણ કસ્ટમ લાગુ પડશે રેલવે બંદરોની માલિકી વગેરે ઘણા ગુંચવાડા ઊભા થશે લિબરલ ફેડરેશને પણ ભારતના સંરક્ષણ માટે ભારતીયને જવાબદારી સોંપવાની માગણી કરી દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોની માગણી દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોના દેશવ્યાપી સંગઠન સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે ક્રિપ્સને પોતાનું નિવેદન આપ્યું તેમાં કહ્યું કે આ દરખાસ્તો બ્રિટિશ ઇંડિયા માટે હોવા છતાં દેશી રજવાડાંઓની પ્રજા પર એની સીધી કે આડકતરી અસર પડ્યા વગર નહીં રહે વૉર કેબિનેટ એમ માનતી હોવાનું જણાય છે કે આવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ આણવા માટે બ્રિટિશ સરકાર અને દેશી રાજાઓ પૂરતા છે રજવાડાંની નવ કરોડની પ્રજાનો તો ક્યાંય ઉલ્લેખ પણ નથી આજના સંકટકાળમાં અને નવી દુનિયાનું સર્જન કરવાની વાતો વચ્ચે આ દેખાડે છે કે બ્રિટન સરકાર કઈ રીતે વિચારે છે બ્રિટિશ સરકાર અને રાજાઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ હોવાને બહાને ભારતનું રાજકીય વિઘટન કરવું એ આજની દુનિયામાં ન ચાલે આ સંધિઓ એક જમાનામાં થઈ હતી પણ તે વખતની સ્થિતિ આજે નથી રહી એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૩૦ કે ૪૦ રાજાઓએ સંધિઓ કરી હતી અને એ સંધિઓમાં રાજ્યોની પ્રજાઓનો કંઈ પણ ફાળો નહોતો આ જરીપુરાણી સંધિઓ આજે લોકોના રાજકીય અને આર્થિક વિકાસમાં આડે આવે એ હવે સહન થાય તેમ નથી સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે કોંગ્રેસની પૂર્ણ સ્વરાજની માગણી દોહરાવી ડિપ્રેસ્ડ ક્લાસિસ અને નરમપંથી શીખો ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા એમ સી રાજાએ બંધારણ સભાની રચનાનો વિરોધ કર્યો એમણે કહ્યું કે જાતિઓ અને પંથોમાં વહેંચાયેલા આ સમાજમાં ડિપ્રેસ્ડ ક્લાસિસને ચૂંટણી દ્વારા કંઈ પ્રતિનિધિત્વ મળે એવી કોઈ શક્યતા નથી દેશની ૯૦ ટકા ઊપજ ખેતીમાંથી મળે છે અને ખેતીકામમાં લાગેલા ૯૦ ટકા મજૂરો ડિપ્રેસ્ડ શ્રેણીના છે એમણે ભારતીય સંરક્ષણ પ્રધાન નીમવાનો પણ વિરોધ કર્યો એમણે કહ્યું કે કોંગ્રેસના હાથમાં આ પદ આવશે તો ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકોને ગળે ટૂંપો દેવાની એને સત્તા મળી જશે મુસ્લિમ લીગ મુસ્લિમ લીગની વર્કિંગ કમિટી ૧૧મી એપ્રિલે મળી અને ક્રિપ્સની દરખાસ્તોને જેવી હતી તેવી જ સ્વીકારી લેવાનો ઇનકાર કરી દીધો જો કે વર્કિંગ કમિટીએ એનાં અમુક પાસાંની પ્રશંસા કરી જેમ કે પ્રાંતો માટે ભારતીય સંઘમાં જોડાવાનું મરજિયાત રાખ્યું તેમાં એને પાકિસ્તાનની શક્યતા દેખાઈ લીગે કહ્યું કે છેલ્લાં પચીસ વર્ષથી એણે દેશની બે મુખ્ય કોમો હિન્દુ અને મુસલમાન શાંતિથી રહી શકે તેવા પ્રયાસ કર્યા પણ એનું કંઈ પરિણામ ન આવ્યું આ કડવા અનુભવ પછી લીગ એવા તારણ પર પહોંચી છે કે બન્ને કોમોને એક જ યુનિયનમાં રાખવામાં ન્યાય પણ નથી અને એ શક્ય પણ નથી પ્રાંતોની ઍસેમ્બ્લીઓ એક આખા મતદાર મંડળ તરીકે બંધારણસભાને ચૂંટે એવી વ્યવસ્થાને પણ લીગે વખોડી કાઢી એનું કહેવું હતું કે મુસલમાનો અલગ મતદાર મંડળ દ્વારા ચુંટાયા છે પણ બંધારણસભાની પસંદગી વખતે એમનો આ અધિકાર ઝુંટવી લેવાય છે સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર મુસલમાનોની ભાગલા માટેની માગણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે પણ આ અધિકાર હમણાં જે પ્રાંતો છે તેમને આપવામાં આવ્યો છે આ પ્રાંતો વહીવટી કારણસર બન્યા છે અને એમની પાછળ કોઈ તર્ક નથી આ બાબતમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની દલીલો વચ્ચે સમાનતા છે કે આ પ્રાંતો વહીવટી કારણોસર બન્યા છે પરંતુ મુસ્લિમ લીગ એવો પણ સંકેત આપે છે કે પ્રાંતોની પુનર્રચના કરવી જોઈએ કે જેથી મુસલમાનોનાં હિતો સચવાય સંઘમાં જોડાવું કે નહીં તે વિશે ઍસેમ્બ્લીમાં સ્પષ્ટ નિર્ણય ન થઈ શકે તો લોકમતની દરખાસ્ત હતી તેનો પણ લીગે વિરોધ કર્યો કારણ કે આમાં લોકમત સમગ્ર પુખ્ત વસ્તીને આધારે લેવાનો હતો મુસલમાનોને અલગ ગણવાના નહોતા લીગનું કહેવું હતું કે એ રીતે મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની ઉપેક્ષા થશે મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ કહ્યું કે ૧૯૪૦નો પાકિસ્તાન વિશેનો લાહોર ઠરાવ પૂરો ન સ્વીકારાયેલો હોય તેવી કોઈ પણ વ્યવસ્થા લીગને મંજૂર નથી આમ ક્રિપ્સ મિશન નિષ્ફળ રહ્યું રાજાજી ક્રિપ્સ મિશનને ટેકો આપે છે સ્ટેફર્ડ ક્રિપ્સની વિદાય પછી એ આઈ સી સી ની બેઠક ૨૯મી ઍપ્રિલે વર્ધામાં મળી પ્રમુખસ્થાનેથી મૌલાના અબુલ કલામ આઝાદે ક્રિપ્સ મિશનની યોજના પ્રત્યે કોંગ્રેસે લીધેલા વલણના વિગતવાર ખુલાસા કર્યા સંરક્ષણ સીધું જ વાઇસરૉય હસ્તક રહે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો કારણ કે યુદ્ધના સમયમાં સંરક્ષણ જ સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે એના ખર્ચ અને વહીવટની અસર બધા વિભાગો પર પડે વ્યક્તિગત ઠરાવો કે સંતાનમે જે ઠરાવ રજૂ કર્યો તે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢવાના કોંગ્રેસના સત્તાવાર વલણની વિરુદ્ધ હતો ચક્રવર્તી રાજગોપાલાચારી આ ઠરાવના પ્રેરક હતા આથી કોંગ્રેસ પ્રમુખે એમને ઠરાવ રજૂ કરવાની પરવાનગી આપી સંતાનમે ઠરાવને ટેકો આપ્યો એના પર મતદાન થયું ૧૨૦ સભ્યોએ ઠરાવની વિરુદ્ધ મત આપ્યો અને એના ટેકામાં માત્ર ૧૫ મત પડ્યા આમ રાજાજીનો ઠરાવ ઊડી ગયો ઠરાવમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સરકાર બનાવવામાં નડતા બધા અવરોધો કોંગ્રેસે દૂર કરવા જોઈએ ઠરાવમાં કહ્યું હતું કે દેશની એકતાના અસ્પષ્ટ લાભના નામે વિવાદ ચાલુ રાખવો અને રાષ્ટ્રીય સરકાર ન બનવા દેવી એમાં શાણપણ નથી એટલે મુસ્લિમ લીગ અલગ થવાનો અધિકાર માગે છે તે માન્ય રાખવો અને એને સામેલ થવાનું આમંત્રણ આપીને રાષ્ટ્રીય સરકાર બનાવવા સંમત થવું જોઈએ રાજાજીના ઠરાવનો અર્થ દેશના ભાગલાનો સ્વીકાર કરવામાં રાજાજી સૌ પહેલા હતા એમનો મત હતો કે મુસ્લિમ લીગ પોતાની માંગ છોડવાની જ ન હોય તો કોંગ્રેસે ભારતીય સંઘમાંથી છૂટા પડવાનો એનો અધિકાર કબૂલ કરી લેવો જોઈએ આ મતભેદોનો લાભ અંગ્રેજોને મળે છે બ્રિટન કોમી સમસ્યાને બહાને સ્વતંત્રતાને પાછળ ઠેલતું રહ્યું છે પણ મુસ્લિમ લીગની વાત માની લેવાથી બ્રિટન પાસે આ બહાનું નહીં રહે આના પછી રાજાજીએ કોંગ્રેસ છોડી દીધી ૦૦૦ સંદર્ભઃ the indian annual register jan june 1942 vol i like loading author dipak dholakia posted on 04 03 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 28 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian fr...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/02/" Verify

Verified site has: 184 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-184


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 19:38:55 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2021/03/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=305.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 19:38:55 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=362.0

Meta Tags

title="2021"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="માર્ચ 2021 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during March 2021"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size253538
load time (s)0.845923
redirect count1
speed download63192
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"