Meta tags:
description= મારી આંખથી આકાશ કદી જોજે.....;
Headings (most frequently used words):
share, posts, visitors, new, post, get, by, mail, archives, twitter, facebook, મારુ, વિચાર, વિશ્વ, follow, us, audio, player, ideology, which, kills, ep, marichjhapi, massacre, what, is, caa, kasumbi, no, rang, zaverchand, meghani, hemu, gadhvi, નવા, સંબંધના, પગથીયા, સ્વતંત્રતા, navigation, ad, categories,
Text of the page (most frequently used words):
new (44), opens (40), window (40), share (35), email (17), #facebook (15), 2013 (12), print (10), linkedin (10), reddit (10), pinterest (10), tumblr (10), december (8), 2014 (8), tejash (8), 2020 (7), બંન્ને (7), like (6), comment (6), loading (6), july (6), 2011 (6), january (6), 2017 (6), posts (6), જાય (6), અને (6), બીજાને (6), this (5), વિચાર (5), વિશ્વ (5), 2019 (5), leave (5), link (5), friend (5), કોઈ (5), કબૂતર (5), posted (5), સબંધ (5), wordpress (4), com (4), content (4), subscribe (4), મારુ (4), august (4), october (4), archives (4), mail (4), address (4), caa (4), marichjhapi (4), massacre (4), એને (4), મારી (4), પછી (4), get (3), join (3), other (3), subscribers (3), blog (3), select (3), patel (3), gujarati (3), what (3), ideology (3), which (3), kills (3), સ્વતંત્રતા (3), નથી (3), હોય (3), પોતાના (3), વર્તન (3), tagged (3), site (2), website (2), name (2), required (2), log (2), sign (2), subscribed (2), tweets (2), tejash__p (2), twitter (2), 2012 (2), may (2), november (2), march (2), april (2), june (2), 2015 (2), 2016 (2), september (2), february (2), month (2), 343 (2), add (2), enter (2), your (2), and (2), receive (2), indian (2), laws (2), hindi (2), english (2), best (2), gujarat (2), categories (2), post (2), 357 (2), visits (2), visitors (2), પટેલ (2), બીજો (2), તરફ (2), માણસે (2), કબૂતરને (2), એટલે (2), કેમ (2), આપી (2), માં (2), અંતે (2), વાંક (2), પગથિયા (2), જણાં (2), જેવા (2), તેવા (2), પાત્ર (2), પગથીયામાં (2), આવે (2), કરે (2), મહત્તમ (2), શકયતા (2), પોતાની (2), શ્રેષ્ઠ (2), વસ્તુ (2), બતાવે (2), નવા (2), meghani (2), kasumbi (2), rang (2), hemu (2), gadhvi (2), sep (2), jan (2), jay (2), adhya (2), shakti (2), mp3 (2), song (2), આંખથી (2), આકાશ (2), કદી (2), જોજે (2), started, design, with, write, comments, collapse, bar, manage, subscriptions, view, reader, report, privacy, already, have, account, now, create, advertisements, shayari, category, meta, clckd, 58b547189d9673cbef55bbb4be4018ac, older, navigation, તેજશ, પેલો, માણસ, જાતે, મનમાં, બબડયો, કેવી, આઝાદી, મૃત્યુ, રસ્તો, બચે, જન્મ્યું, ત્યારથી, પિંજરામાં, પુરી, રાખ્યું, સમય, આવ્યો, માણસથી, સાચવવાની, પરિસ્થિતિ, રહી, નહીં, એણે, છોડી, મૂક્યું, થોડું, ઉડયું, રોજના, અનુભવના, અભાવે, નીચે, પટકાયું, ત્યાંજ, કુતરાઓ, ખાઈ, ગયા, બીજા, ભાઈ, માણસને, પૂછ્યું, તમે, નાખ્યું, કહ્યું, મેં, પીંજરામાં, બધી, સવલતો, સારા, સારું, ખાવાનું, આપ્યું, આઝાદ, કરી, દીધું, દીધી, મારો, શું, ઉડી, શક્યું, એનો, oct, તેજશકુમાર, જ્યારે, પાંચમા, સ્વીકારી, ત્યારે, બંને, વચ્ચે, સાચા, પ્રેમ, લાગણીની, શરૂઆત, થાય, કાયમી, બની, જેને, તોડી, શકતું, ગમ્મે, તેવું, ચોથા, સચવાઈ, સ્વીકારનું, પગથીયું, જેમાં, જણા, રૂપમાં, સ્વીકારવાની, કોશિશ, બચી, પુરેપુરા, ઓળખી, તૂટવાની, કારણ, શરૂમાં, બતાવેલું, રિયલ, હોતું, બંન્નેને, સામેનું, ખોટું, જુઠ્ઠું, લાગે, વિશે, વિચારતું, ખાલી, ગમવાનો, દેખાડો, બીજી, વ્યક્તિની, ગેરહાજરીમાં, અસલી, આવી, અહીં, અન્ય, વ્યક્તિ, બગાડે, તેની, વધેલી, નિયમિત, થોડા, પાછા, કોઈપણ, સબંધના, લોકો, ગમે, રીતે, વર્તે, dec, સંબંધના, પગથીયા, folk, feeling, zaverchand, india, constitution, citizenship, bjp, west, bengal, refugee, partition, left, jyoti, basu, feb, https, tejashpatel, uploads, download, matajini, aarti, stuti, thal, ane, garaba, truptichaya, gaana, com_, audio, player, follow, મારું, લેખકનો, સંપર્ક, menu, skip,
Text of the page (random words):
મારુ વિચાર વિશ્વ મારી આંખથી આકાશ કદી જોજે skip to content મારી આંખથી આકાશ કદી જોજે મારુ વિચાર વિશ્વ menu લેખકનો સંપર્ક મારું વિચાર વિશ્વ follow us x facebook audio player https tejashpatel wordpress com wp content uploads 2019 09 jay adhya shakti mp3 song download matajini aarti stuti thal ane garaba jay adhya shakti gujarati song by truptichaya on gaana com_ mp3 ideology which kills ep 1 marichjhapi massacre 25 feb 2020 by tejash posted in english hindi share share on facebook opens in new window facebook share on x opens in new window x share on tumblr opens in new window tumblr share on pinterest opens in new window pinterest share on reddit opens in new window reddit email a link to a friend opens in new window email share on linkedin opens in new window linkedin print opens in new window print like loading tagged jyoti basu left marichjhapi massacre partition refugee west bengal leave a comment what is caa 12 jan 2020 12 jan 2020 by tejash posted in indian laws share share on facebook opens in new window facebook share on x opens in new window x share on tumblr opens in new window tumblr share on pinterest opens in new window pinterest share on reddit opens in new window reddit email a link to a friend opens in new window email share on linkedin opens in new window linkedin print opens in new window print like loading tagged bjp caa citizenship constitution india leave a comment kasumbi no rang zaverchand meghani hemu gadhvi 5 sep 2019 5 sep 2019 by tejash posted in best of gujarat share share on facebook opens in new window facebook share on x opens in new window x share on tumblr opens in new window tumblr share on pinterest opens in new window pinterest share on reddit opens in new window reddit email a link to a friend opens in new window email share on linkedin opens in new window linkedin print opens in new window print like loading tagged feeling folk gujarati hemu gadhvi kasumbi no rang meghani leave a comment નવા સંબંધના પગથીયા 28 dec 2017 by tejash posted in tejash patel કોઈપણ નવા સબંધના પગથિયા ૧ બંન્ને લોકો એક બીજાને પોતાની શ્રેષ્ઠ વસ્તુ જ બતાવે અને બીજાને જે ગમે તે રીતે વર્તે ૨ બંન્ને જણ પોતાની વધેલી શ્રેષ્ઠ વસ્તુ બતાવે પણ પોતાના નિયમિત વર્તન તરફ થોડા પાછા આવે ૩ બંન્ને ખાલી એક બીજાને ગમવાનો દેખાડો કરે પણ બીજી વ્યક્તિની ગેરહાજરીમાં પોતાના અસલી વર્તન પર આવી જાય અહીં કોઈ અન્ય વ્યક્તિ સબંધ બગાડે તેની મહત્તમ શકયતા હોય છે ૪ જો સબંધ બચી જાય તો આ પગથીયામાં બંન્ને જણાં એક બીજાને પુરેપુરા ઓળખી જાય અને સબંધ તૂટવાની મહત્તમ શકયતા હોય છે કારણ કે બંન્ને જે શરૂમાં બતાવેલું તે રિયલ માં હોતું નથી એટલે બંન્નેને સામેનું પાત્ર ખોટું કે જુઠ્ઠું લાગે છે પણ કોઈ પોતાના વર્તન વિશે વિચારતું નથી ૫ જો ચોથા પગથીયામાં સબંધ સચવાઈ જાય તો પછી આવે છે સ્વીકારનું પગથીયું જેમાં બંન્ને જણા એક બીજાને જેવા છે તેવા જ રૂપમાં સ્વીકારવાની કોશિશ કરે છે ૬ જ્યારે પાંચમા પગથિયા ના અંતે બંન્ને જણાં એક બીજાને જેવા છે તેવા સ્વીકારી લે ત્યારે બંને વચ્ચે સાચા પ્રેમ અને લાગણીની શરૂઆત થાય છે અને પછી એ સબંધ કાયમી બની જાય છે જેને કોઈ તોડી શકતું નથી પછી કોઈ પણ પાત્ર ગમ્મે તેવું કેમ ના હોય તેજશકુમાર પટેલ share share on facebook opens in new window facebook share on x opens in new window x share on tumblr opens in new window tumblr share on pinterest opens in new window pinterest share on reddit opens in new window reddit email a link to a friend opens in new window email share on linkedin opens in new window linkedin print opens in new window print like loading leave a comment સ્વતંત્રતા 1 oct 2017 by tejash posted in tejash patel એક માણસે એક કબૂતરને કબૂતર જન્મ્યું ત્યારથી પિંજરામાં પુરી રાખ્યું એક સમય આવ્યો કે માણસથી કબૂતર સાચવવાની પરિસ્થિતિ રહી નહીં એટલે એણે કબૂતરને છોડી મૂક્યું કબૂતર થોડું તો ઉડયું પણ રોજના અનુભવના અભાવે નીચે પટકાયું અને ત્યાંજ કુતરાઓ એ એને મારી ને ખાઈ ગયા બીજા ભાઈ એ આ માણસને પૂછ્યું કે તમે કેમ કબૂતર મારી નાખ્યું તો માણસે કહ્યું કે મેં એને પીંજરામાં બધી જ સવલતો આપી છે સારા માં સારું ખાવાનું આપ્યું છે અને અંતે એને આઝાદ પણ કરી દીધું એને સ્વતંત્રતા આપી દીધી પછી મારો શું વાંક કબૂતર ના ઉડી શક્યું એ એનો વાંક પેલો બીજો માણસ જાતે જ મનમાં બબડયો આ કેવી આઝાદી કે સ્વતંત્રતા જે મૃત્યુ તરફ જ લઈ જાય બીજો કોઈ રસ્તો જ ના બચે તેજશ પટેલ share share on facebook opens in new window facebook share on x opens in new window x share on tumblr opens in new window tumblr share on pinterest opens in new window pinterest share on reddit opens in new window reddit email a link to a friend opens in new window email share on linkedin opens in new window linkedin print opens in new window print like loading leave a comment posts navigation older posts ad meta name clckd content 58b547189d9673cbef55bbb4be4018ac visitors 25 357 visits new post ideology which kills ep 1 marichjhapi massacre what is caa get posts by e mail enter your email address to subscribe in this blog and receive new posts by email email address add e mail id join 3 343 other subscribers archives archives select month february 2020 1 january 2020 1 september 2019 1 december 2017 1 october 2017 1 october 2016 1 july 2015 1 june 2014 1 april 2014 1 march 2014 1 january 2014 1 december 2013 1 november 2013 3 august 2013 1 july 2013 5 may 2013 2 january 2013 3 december 2012 5 december 2011 5 august 2011 8 july 2011 3 twitter tweets by tejash__p facebook facebook visitors 25 357 visits new post ideology which kills ep 1 marichjhapi massacre what is caa categories categories select category best of gujarat english gujarati hindi indian laws shayari tejash patel get posts by e mail enter your email address to subscribe in this blog and receive new posts by email email address add e mail id join 3 343 other subscribers archives archives select month february 2020 1 january 2020 1 september 2019 1 december 2017 1 october 2017 1 october 2016 1 july 2015 1 june 2014 1 april 2014 1 march 2014 1 january 2014 1 december 2013 1 november 2013 3 august 2013 1 july 2013 5 may 2013 2 january 2013 3 december 2012 5 december 2011 5 august 2011 8 july 2011 3 twitter tweets by tejash__p facebook facebook advertisements create a website or blog at wordpress com subscribe subscribed મારુ વિચાર વિશ્વ join 26 other subscribers sign me up already have a wordpress com account log in now privacy મારુ વિચાર વિશ્વ subscribe subscribed sign up log in report this content view site in reader manage subscriptions collapse this bar loading comments write a comment email required name required website d design a site like this with wordpress com get started
|