If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2019/05 - 2019.

site address: wallsofignorance.wordpress.com/2019/05 redirected to: wallsofignorance.wordpress.com/2019/05

site title: 2019

Our opinion (on Tuesday 18 August 2026 16:31:13 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 1 day ago
Meta tags:
description=7 posts published by Dipak Dholakia during May 2019;

Headings (most frequently used words):

આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, ભારતઃ, ગુલામી, અને, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, dipak, ખૂબ, લડી, મર્દાની, વોહ, તો, science, samachar, dholakia, spam, blocked, ૧૮૫૭, મહિનો, મે, 2019, 35, 34, 65, 33, 32, 64, 31, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૫, જગદીશપુરના, બાબુ, કુંવરસિંહ, ૩૪, બિહારમાં, ઠેરઠેર, વિદ્રોહ, ૩૩, ૩૨, ૩૧,

Text of the page (most frequently used words):
અને (178), હતી (71), કરી (64), હતો (51), માટે (47), 2019 (46), રાણી (42), હતા (40), પછી (39), એટલે (37), હતું (36), સાથે (35), freedom (33), #struggle (33), પરંતુ (33), એને (31), રાણીએ (30), હોય (30), નહીં (30), જૂન (29), ડિસેમ્બર (29), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), એમણે (28), ઓગસ્ટ (27), એના (27), કર્યો (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (26), for (26), એપ્રિલ (25), 2024 (25), એમને (25), ત્યારે (25), 2015 (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), અંગ્રેજ (24), ગયા (24), આવી (24), પોતાના (23), એની (23), સુધી (23), નથી (23), 2012 (22), ફેબ્રુવારી (22), કોઈ (22), એણે (22), પહેલાં (22), હવે (21), એમના (21), હુમલો (20), ગયો (20), dipak (19), 2013 (18), 2022 (18), india (18), તરફ (18), ત્યાં (18), અંગ્રેજી (18), dholakia (17), and (17), આપી (17), હાથમાં (17), ઝાંસી (17), બહુ (17), કરે (17), 2011 (16), slavery (16), સંઘર્ષ (16), પોતે (16), મૃત્યુ (16), એનો (16), આઝાદી (15), માટેનો (15), સામે (15), બીજા (15), અંગ્રેજો (15), તરીકે (15), 2014 (14), પત્ર (14), માત્ર (14), નહોતો (14), લીધી (14), રીતે (14), રાવ (14), થાય (14), મદદ (14), ફોજ (14), શરૂ (13), 2025 (13), સંદર્ભઃ (13), એમની (13), કારણે (13), દત્તક (13), કંપની (13), રાજા (13), મારી (12), ૦૦૦ (12), પાસે (12), વિદ્રોહીઓ (12), થયું (12), બધા (12), ગંગાધર (12), શકે (12), બીજી (12), જાય (12), એમાં (11), ભારે (11), લીધો (11), લખ્યું (11), એનું (11), લીધા (11), કહ્યું (11), https (11), part (10), chapter (10), ગુલામી (10), કહે (10), કારણ (10), બ્રિટિશ (10), ફરી (10), ત્રણ (10), અધિકાર (10), હજી (10), દીધી (10), વખતે (10), આપણે (10), હ્યૂ (10), કાલપી (10), નહોતા (10), તેમાં (9), સિપાઈઓ (9), વ્યવસ્થા (9), જૂને (9), પોતાની (9), દીધો (9), વધારે (9), જોઈએ (9), રામચંદ્ર (9), નીકળી (9), તૈયાર (9), રાણીને (9), નીચે (9), બાજુ (9), ઝાંસીના (9), નિર્ણય (9), રાણીની (9), કરતા (9), તૈયારી (9), કુંવરસિંહના (9), like (8), com (8), martyrs (8), ઇંટરનેટ (8), ઉપલબ્ધ (8), વાત (8), મળી (8), દીધા (8), દિવસે (8), કરીને (8), નહોતી (8), લીધું (8), વિદ્રોહ (8), લક્ષ્મીબાઈએ (8), વિરુદ્ધ (8), ૧૮૫૭ના (8), કામ (8), કરવા (8), બની (8), કંપનીને (8), કરતાં (8), ભાઈ (8), સમાચાર (8), www (8), છતાં (8), રોગ (8), પહોંચી (8), એમનું (8), થયો (8), મળ્યો (8), તેમ (8), આગળ (8), લડાઈ (8), કુંવરસિંહ (8), નામ (7), uncategorized (7), indian (7), webgurjari (7), વેબગુર્જરી (7), ભારત (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), झांसी (7), અર્થ (7), હુકમ (7), રાણીના (7), ભાગી (7), વિદ્રોહીઓએ (7), કિલ્લાની (7), કબજો (7), કંપનીના (7), ૧૮૫૭ (7), દામોદર (7), એટલું (7), ગયું (7), લોકો (7), લક્ષ્મીબાઈને (7), રાજ્ય (7), દીધું (7), ઝાંસીની (7), ગવર્નર (7), સરકારે (7), સેના (7), પડી (7), science (7), એવી (7), અહીં (7), મેં (7), તોપો (7), ઈસ્ટ (7), ઇંડિયા (7), આવ્યા (7), ફોજે (7), તરત (7), કુંવરસિંહે (7), કરો (6), લાગે (6), આપ્યો (6), માર્યા (6), કૅપ્ટન (6), ચાર (6), કંઈ (6), રોજ (6), લખીને (6), કંપનીએ (6), રાવને (6), હોવાનું (6), નહોતું (6), જોતાં (6), લક્ષ્મીબાઈ (6), વિના (6), જનરલ (6), અથવા (6), સોંપી (6), જરૂર (6), નાના (6), પાછળ (6), ભાગ (6), રહ્યા (6), મળે (6), આવે (6), પત્રમાં (6), બાજુથી (6), અંતે (6), ઘણા (6), પરથી (6), લઈને (6), બળવો (6), આવ્યો (6), ટુકડી (6), સિંહ (6), books (6), બિહારમાં (6), રહ્યું (5), બારી (5), મંગળ (5), શોધો (5), દ્વારા (5), रानी (5), में (5), संस्करण (5), કરતી (5), રક્ષણ (5), લખે (5), પડ્યું (5), રાતે (5), નુકસાન (5), જોઈ (5), પાંચમી (5), પુત્ર (5), આપીને (5), રહી (5), વર્ષના (5), રાવના (5), લેવાની (5), કરવાની (5), સંધિ (5), વર્ષની (5), ગોઠવી (5), છોડી (5), સૌથી (5), મોટા (5), નાખ્યો (5), પ્રકરણ (5), ભારતઃ (5), મૂળ (5), લાગી (5), કરવાનું (5), સરકાર (5), કર્યું (5), રોઝ (5), ગ્વાલિયર (5), ચાલુ (5), વિશે (5), મને (5), લડાઈમાં (5), અંગ્રેજોની (5), ૧૯મી (5), જાતે (5), વિદ્રોહની (5), માર્ચે (5), ઘેરી (5), વર્ષ (5), ઉપર (5), કાર્યશક્તિ (5), મિથેન (5), બાબુ (5), દેશી (5), પિત્તળના (5), લોટા (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), प्रकाशन (4), આવતા (4), ખરેખર (4), વિદ્રોહીઓની (4), ૧૨મી (4), તારીખે (4), આપે (4), સિપાઈઓએ (4), સ્ત્રીઓ (4), દોઢસો (4), સંભાળી (4), કિલ્લા (4), લીધાં (4), પોતાનો (4), જાન (4), આથી (4), સૈનિકોની (4), રાખી (4), ઝાંસીમાં (4), બન્ને (4), લેવાનો (4), યાદ (4), પુત્રને (4), છેક (4), બળવાની (4), દૂર (4), ડલહૌઝીએ (4), રાવની (4), ઇનકાર (4), લાખ (4), ઉંમરે (4), પહોંચે (4), શહેરમાં (4), પ્રમાણે (4), માલિક (4), હેઠળ (4), કંપનીની (4), સામાન્ય (4), મોરોપંત (4), રાખ્યું (4), વચ્ચે (4), સખુબાઈને (4), સત્તા (4), મૅજર (4), હિન્દી (4), લડી (4), samachar (4), ગોરિલા (4), તપાસ (4), તેવું (4), ધીમે (4), બને (4), મળ્યું (4), મજબૂત (4), જરૂરી (4), ઑટોઇમ્યૂન (4), મિત્ર (4), પુરુષ (4), જોવા (4), પેદા (4), શું (4), ખરાબ (4), રુમેટોઇડ (4), આર્થરાઇટિસ (4), આવા (4), સારા (4), માગી (4), એમનો (4), વાર (4), પત્રો (4), શ્રી (4), આપર (4), અપુન (4), શાસન (4), ચાહિજે (4), હોવું (4), કરેં (4), ફૌજ (4), બીજો (4), હાથે (4), હકુમત (4), જતો (4), સરકારને (4), કર્યા (4), આમાં (4), જવાબદારી (4), બંધ (4), જવાબ (4), ત્રીજી (4), સ્થિતિ (4), કિલ્લો (4), કરવો (4), કેમ (4), રસ્તામાં (4), ઝાડ (4), ફોજના (4), લાગ્યા (4), પડ્યો (4), મળ્યા (4), તાંત્યા (4), સિંધિયાએ (4), હતાં (4), કિલ્લામાં (4), સામનો (4), મોટી (4), પ્રોફેસર (4), વજન (4), જેમ (4), ઊભા (4), સ્નાયુની (4), હાથ (4), હોમો (4), google (4), પાછા (4), જવા (4), દાનાપુરમાં (4), શસ્ત્રો (4), નિશાન (4), રહેતા (4), રોહિણીમાં (4), હરેકૃષ્ણ (4), અમરસિંહ (4), આરા (4), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), लक्ष्मीबाई (3), दत्तात्रेय (3), बलवंत (3), पारसनीस (3), मराठी (3), हिंदी (3), अनुवाद (3), गांधी (3), हिन्दी (3), पुस्तक (3), भंडार (3), साहित्य (3), भवन (3), जान्स्टनगंज (3), प्रयाग (3), दूसरा (3), 1925 (3), rani (3), lakshmibai (3), jhansi (3), shyam (3), narayan (3), sinha (3), chugh (3), publications (3), allahabad (3), 1980 (3), અઠવાડિયે (3), રિપોર્ટ (3), સાગર (3), અધિકારી (3), ફરજ (3), બળવાખોરો (3), દિલ્હી (3), ચાલ્યું (3), ગોળી (3), વાગી (3), મરી (3), દીધાં (3), શક્યા (3), પાંચ (3), ઓચિંતા (3), સરકારી (3), તિજોરી (3), બચાવની (3), થોડા (3), મદદથી (3), માણસો (3), મોકલ્યા (3), અસર (3), આનો (3), ૧૮૫૪ના (3), શિવરાવ (3), દિવસ (3), સોંપવાનો (3), અલી (3), રાજકાજ (3), વિદ્રોહી (3), જાહેર (3), લેવા (3), હાથમાંથી (3), લોકોના (3), રાજ (3), અંગ્રેજોના (3), પ્રત્યે (3), ખબર (3), સ્ત્રી (3), અંગત (3), રૂપિયા (3), પુખ્ત (3), રહેવા (3), રાવે (3), જાણ (3), કારભાર (3), આખો (3), બુંદેલખંડ (3), નજરે (3), સવાલ (3), વળી (3), ૨૧મી (3), રાજાની (3), પદવી (3), વારસ (3), સખુબાઈએ (3), નાખવાનું (3), માતા (3), ઝાંસીનો (3), પ્રદેશ (3), બધી (3), ઝાંસીને (3), જગ્યાએ (3), સંભાળ્યું (3), આપ્યું (3), દાંત (3), લશ્કરી (3), જાહેરનામું (3), બહાર (3), ખાલસા (3), આપવા (3), લાગ્યો (3), એવું (3), ખૂબ (3), મર્દાની (3), વોહ (3), જોયું (3), જેવું (3), શોક (3), સાથી (3), નામની (3), હોવા (3), ૦૦૦૦ (3), રક્તપિત્તની (3), બૅક્ટેરિયા (3), ભારતમાં (3), રક્તપિત્ત (3), જાણવા (3), ધ્યાન (3), ઓછું (3), htm (3), પ્રતિકાર (3), તંત્ર (3), લેખકો (3), આપણી (3), શોધી (3), વૈજ્ઞાનિકો (3), માં (3), કોશો (3), જ્યારે (3), માંડીને (3), હજાર (3), પહેલી (3), લક્ષ્મીબાઈની (3), થશે (3), સંવત (3), હમારી (3), ટોપે (3), સલાહ (3), આખા (3), રાણીનો (3), મુકામ (3), હૈં (3), પાતી (3), કૂચ (3), સીધે (3), મર્દનસિંહને (3), ભરોસો (3), બળવા (3), સરદારી (3), ફોજની (3), ભૂમિકા (3), વધતો (3), ઝુંટવી (3), હમણાં (3), કંઈક (3), ટ્રસ્ટી (3), બાગ (3), જમીન (3), કમિશનર (3), મહિના (3), ભાર (3), કબજે (3), છેઃ (3), જીવન (3), શરૂઆત (3), ૨૩મી (3), જુલાઈએ (3), પહોંચ્યા (3), પાસેથી (3), ન્યાય (3), લાગુ (3), અંગ્રેજોને (3), કરવામાં (3), હાથી (3), બધું (3), પકડી (3), લૂંટી (3), એપ્રિલે (3), લટકાવી (3), હેવાલ (3), વેશમાં (3), હોવાથી (3), ભાઈની (3), ખરું (3), અંત (3), વધી (3), પીછેહઠ (3), ઘોડો (3), ગ્વાલિયરના (3), લડવા (3), તાંત્યાની (3), જિયાજી (3), ફોજી (3), સિપાઈઓને (3), નવાબ (3), થયા (3), સરદારોને (3), જલદી (3), કરતો (3), પહોંચ્યો (3), સવારે (3), આગેવાની (3), એંસી (3), ચરખારી (3), પરાજય (3), રોઝે (3), ચારે (3), ઉત્તર (3), press (3), વ્યાયામ (3), ઊંચકી (3), તેના (3), મુખ્ય (3), માને (3), યાન (3), કિલોમીટર (3), કેટલાય (3), ચડી (3), નેતૃત્વ (3), સૈનિકો (3), ગોરા (3), જુલાઈની (3), પોતાનાં (3), જતાં (3), શીખોની (3), પટના (3), ફાંસી (3), કેદીઓને (3), હાર (3), વિદ્રોહમાં (3), કુંવરસિંહને (3), બળવામાં (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 317 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), વિભાગ (2), લેખ (2), email (2), address (2), ऐतिहासिक (2), उपन्यास (2), वृंदावन (2), लाल (2), वर्मा (2), मयूर (2), दिल्ली (2), छठ्ठा (2), 1956 (2), મળીને (2), કમિશનરને (2), બળવાખોર (2), નાખ્યાં (2), બચાવી (2), શકી (2), આશા (2), આપું (2), દેવાની (2), બધાને (2), બળવાખોરોને (2), ચાલ્યા (2), હશે (2), પત્ની (2), બાળકો (2), કોશિશ (2), ઉતારી (2), અફસરોને (2), નાખ્યા (2), બંગલા (2), કિલ્લાના (2), દરવાજા (2), ખોલી (2), સાતમી (2), દીવાલ (2), તોપગોળા (2), શસ્ત્રાગાર (2), ગોળીબાર (2), શહેર (2), ૧૮૫૭ની (2), ૧૪મી (2), ડલહૌઝીને (2), ભાઉ (2), સાથેની (2), ભાષા (2), જાનશીનિન (2), શબ્દ (2), વપરાયેલો (2), વિશ્વાસ (2), વિધિ (2), એલિસની (2), સંધિમાં (2), યાવચ્ચંદ્રદિવાકરૌ (2), શાંત (2), દેશમાં (2), એટલો (2), જેવા (2), ખેલ (2), રાજ્યની (2), ખાસ (2), ભાગે (2), કિલ્લાનો (2), આવેલા (2), મહેલમાં (2), રાજાને (2), માનવા (2), દલીલ (2), મરતાં (2), વાલી (2), આપવાની (2), જશે (2), પ્રજાના (2), હવાલો (2), મોકલ્યો (2), સરકારની (2), પરવાનગી (2), સાલિયાણું (2), બાંધી (2), રાજ્યનો (2), વહીવટ (2), લેવો (2), થયાં (2), રાખવામાં (2), આવ્યું (2), વયે (2), આના (2), પરિણામે (2), ભાગવું (2), આપતાં (2), રાજ્યના (2), ખર્ચે (2), થોડી (2), ખર્ચ (2), પામ્યો (2), રઘુનાથ (2), તોપચીઓ (2), કેદ (2), કરવાનો (2), કાનપુરમાં (2), સલાહથી (2), નાખી (2), બાજીરાવનો (2), સૂબેદાર (2), રાખવાની (2), ૧૮૩૨માં (2), સગીર (2), પેશવાની (2), અધીન (2), દુઃખ (2), ચાલ્યો (2), તાંબે (2), છીએ (2), નબળી (2), બાજીરાવ (2), લક્ષ્મીબાઈનું (2), વિષય (2), કમાંડર (2), રોઝની (2), પાછળથી (2), મેરી (2), દૂંગી (2), news (2), વર્તન (2), જતી (2), ગોરિલાનું (2), જોતા (2), હોઈએ (2), ગોરિલાઓ (2), વ્યક્ત (2), પ્રાણી (2), નિષ્ણાતોએ (2), મૃત્યુની (2), ઘટના (2), જેને (2), શકાય (2), વર્ષનો (2), રહ્યો (2), વર્ષે (2), શકાતું (2), રોગનાં (2), માથું (2), સારવાર (2), કદાચ (2), releases (2), જાણતા (2), ત્વચા (2), vgll3 (2), પડે (2), રોગોને (2), માનીને (2), અમુક (2), જવાબદાર (2), યુનિવર્સિટીના (2), ટીમે (2), કાઢ્યું (2), રોગો (2), વાઇરસ (2), નાનું (2), ઍન્ટીબોડી (2), એવા (2), બનાવી (2), આમાંથી (2), કયા (2), સંખ્યા (2), ઓછી (2), રીસર્ચર (2), જાણવાની (2), દિશામાં (2), મહત્ત્વનું (2), આગેકદમ (2), દીપક (2), ધોળકિયા (2), પ્રકરણમાં (2), ૧૯૧૪ (2), તાત્યા (2), સુરાજ (2), રાય (2), છું (2), પત્રોમાં (2), બીજાં (2), સ્વતંત્ર (2), લાગ્યું (2), ઉહાં (2), ભલે (2), માલુમ (2), ઈહાં (2), મારત (2), ખેડત (2), અંગરેજન (2), મર્દન (2), સિંહને (2), સુદ (2), વ્યૂહ (2), બોલાવીને (2), તમે (2), જૂનથી (2), થયેલા (2), વિગતો (2), સંગઠિત (2), થઈને (2), લડવાની (2), યોજના (2), રૂપે (2), બધાં (2), ઉપરાંત (2), ફોજને (2), ફેલાઈ (2), હકુમતમાં (2), ખાતરી (2), સૈન્ય (2), ગૌવધની (2), અંગ્રેજોએ (2), છૂટ (2), ગંભીર (2), વિવાદ (2), પક્ષે (2), માન્યતા (2), સ્વીકાર (2), પાડી (2), નમતું (2), મિલકત (2), દેવું (2), તેની (2), કેટલાક (2), હકુમતે (2), સરકારના (2), પાયમાલ (2), માગે (2), ઓરછાના (2), રાજાએ (2), લશ્કરમાં (2), ભળ્યા (2), દાતિયાની (2), હટી (2), રાજ્યમાં (2), જોઈને (2), ૧૮૫૮ના (2), શહેરના (2), વલણ (2), ૨૯મી (2), દેખાડી (2), બળવાખોરોની (2), કોર્ટ (2), કહી (2), તેઓ (2), નક્કી (2), કરશે (2), અવસાન (2), ઉપરી (2), વિજયને (2), દેખાય (2), પાંચસો (2), તલવારો (2), વગર (2), માગણી (2), એટલી (2), જ્યાં (2), દરમિયાન (2), આપવામાં (2), વિદ્રોહને (2), આપ્યા (2), પિતા (2), ઝાંસીથી (2), બચાવ (2), દેવાયા (2), લક્ષ્મીબાઈના (2), અગ્નિસંસ્કાર (2), જુદા (2), ભાગની (2), ૧૭મી (2), તોપમારો (2), ચાલી (2), મેદાનમાં (2), ગ્વાલિયરની (2), નજીક (2), રાવસાહેબ (2), હુમલા (2), સુકાન (2), જૂનની (2), સ્વાગત (2), સિંધિયાની (2), સિંધિયાને (2), ગૅરિસનને (2), ગ્વાલિયરમાં (2), ટૂકડી (2), ઘૂસીને (2), આગરા (2), ગામે (2), કડી (2), હજારની (2), ફોજમાં (2), ઊકળાટ (2), પહોંચાડી (2), શીખ (2), પલટન (2), કાલપીની (2), તલવાર (2), ૨૪મી (2), સરંજામ (2), ઘેરો (2), વૉકર (2), જખમી (2), બાર (2), ઉપાય (2), ખુલ્લી (2), વૃદ્ધ (2), તેમને (2), અંદર (2), મદદે (2), જેવો (2), દિવસની (2), ફરતે (2), ઉપરથી (2), પશ્ચિમ (2), ઊંચી (2), ઊંચાઈ (2), આખી (2), સહેલું (2), અમર (2), પાસેની (2), પોતાને (2), છૂટ્યો (2), માઇલ (2), જાઓ (2), ૧૮૫૮ની (2), કચડી (2), અરાઉઝોએ (2), નોંધ (2), ઉંમર (2), વગેરે (2), ઊંચકવાના (2), કેટલો (2), સાથ (2), સીધા (2), શક્તિ (2), સ્નાયુ (2), બેઠા (2), કાર્યશક્તિનો (2), આંક (2), જુદો (2), સજીવ (2), ઘટકો (2), વાતાવરણમાં (2), નાખે (2), ઍપોલો (2), ઊતર્યું (2), લિંકન (2), ફૉલ્ટલાઇનો (2), બનેલી (2), ચંદ્ર (2), ખાડાટેકરા (2), મીટર (2), નરમ (2), તિરાડો (2), ચંદ્રકંપ (2), લૂઝોન (2), માણસ (2), નીકળ્યો (2), વિકાસ (2), હાડકું (2), પ્રજાતિ (2), archives (2), peoplesdemocracy (2), 2007 (2), 0506 (2), 05062007_1857 (2), 9cggdegtxvyc (2), lpg (2), pp1 (2), pa7 (2), onepage (2), false (2), 1857 (2), बिहार (2), महायुद्ध (2), प्रसन्न (2), कुमार (2), चौधरी (2), तथा (2), श्रीकान्त (2), राजकमल (2), ધ્વસ્ત (2), નદીમાં (2), ચાલતા (2), ૨૫મી (2), એકઠા (2), દેવાનો (2), અપાયો (2), બપોરે (2), સૈનિકોએ (2), હથિયારો (2), નજર (2), જેથી (2), ગોદામ (2), પટનામાં (2), છૂટો (2), સજા (2), જુલાઈ (2), દેવાઈ (2), સખત (2), સિપાઈ (2), પકડાયા (2), મૅકડોનલ્ડ (2), ત્રણેય (2), દેવઘર (2), પડ્યા (2), લેસ્લી (2), ગ્રાન્ટ (2), ઘરમાં (2), ખેડૂતો (2), બિહાર (2), બદલે (2), કેદીઓએ (2), આંદોલન (2), કેદીઓ (2), માની (2), કહેવું (2), નેતા (2), જાગીરદાર (2), કુંવર (2), singh (2), અમરસિંહે (2), સેનાપતિ (2), જગદીશપુર (2), પાર (2), કાપી (2), ઑગસ્ટે (2), ગૅરિસન (2), મેજર (2), મંદિર (2), તેથી (2), અધિકારીઓ (2), સારો (2), જુલાઈના (2), ૨૬મીએ (2), દાનાપુરના (2), હું (2), લેવી (2), સંબંધો (2), ટેઇલર (2), લોન (2), જંગલો (2), જગદીશપુરના (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, વધુ, પત્રનો, સમજવો, ફરિયાદ, નિર્દોષ, એવો, મોકલતી, જિલ્લાના, લખ્યો, કેવી, લાચાર, તેનું, વિવરણ, ક્રૂરતાથી, યુરોપિયન, બાળકોને, મહેલના, મદદની, રાખતી, બળવાખોરોએ, પૈસા, માગ્યા, મહેલ, ઉડાવી, ધમકી, છૂટકે, આપવું, વધુમાં, હાજર, સાવધાન, રહેવાનો, જણાવી, દેવી, જોઈતી, ૧૧મીની, જહન્નમમાં, આઠમી, સૈનિકોને, ભેળવી, બપોરના, વાગ્યા, ઘમસાણ, કેટલાયે, ગૉર્ડનને, સ્કીને, છૂટવાની, ઝડપી, મોતને, ઘાટે, માંડ, માલમત્તાને, છઠ્ઠી, ઘોડેસવારોએ, બાળી, છોડ્યા, સ્કીનના, સ્કીન, કેપ્ટન, ગૉર્ડન, બચાવનો, પ્રયત્ન, પત્રોની, શાંતિ, એજન્ટે, જોઈએઃ, પતિના, ફેબ્રુઆરી, વિધવા, વાતનો, પુનરુચ્ચાર, સમજૂતીની, અંગે, સ્પષ્ટતા, સમજૂતીમાં, વારિસન, શબ્દોના, વારિસ્ન, પ્રાકૃતિક, ઉત્તરાધિકારીઓ, તેવા, લીધેલા, ગાદીને, લાયક, અન્ય, વ્યક્તિ, પ્રકારના, વારસોને, મંજૂરી, આપેલી, રાવનો, માન્ય, રાખવો, મૃત્યુથી, હાજરીમાં, ખરીતો, અપાવ્યું, રાજગાદી, વારસામાં, મેળવવા, પત્રવ્યવહાર, દેખાડ્યું, બહારથી, અંદરખાને, ધુંધવાતી, લાગેલી, આગથી, ૧૮૫૬માં, અવધમાં, વાજિદ, શાહને, બહાદુરે, પદભ્રષ્ટ, મહિનામાં, મેરઠ, સળગી, ઊઠ્યું, આવીને, બહાદુરશાહ, ઝફરને, શહેનશાહ, હિન્દ, બળથી, કળથી, માગતી, પ્રજાને, ગમ્યું, લોકોનો, આદરભાવ, ન્યોછાવર, આજથી, જમાનાને, અનોખી, ઘોડેસવારી, મલ્લકુસ્તી, મર્દોના, મનાતા, બાળપણમાં, નાનાસાહેબની, બરાબરી, શીખી, સ્વાભાવિક, મનાતી, કોમળતા, સંગીતનૃત્ય, પ્રત્યેનો, અનુરાગ, એનામાં, સ્ત્રીઓમાં, આકર્ષણ, સંપત્તિ, રાજની, તિજોરીમાંથી, કંપનીમાં, સુરક્ષિત, રાખવાના, નામે, કાઢી, જવું, હિન્દુ, રાજકારભાર, ગણાય, માલમિલકતનો, બંધાયેલી, ખોટી, સથેની, ઝાંસીનું, વારસો, અનુગામીઓને, અધિકારની, અપાવી, સંભાળશે, લેવાથી, નેજા, કલ્યાણ, જનતાની, ગાદીપતિ, વતી, સંભાળે, રેસીડેંટોએ, થયેલી, સમજૂતીનો, આશ્રિત, પરંપરાગત, દત્તકને, તાંબેની, પુત્રી, મણિકર્ણિકા, મનુ, રાવનાં, લગ્ન, સાસરામાં, સંતાન, મહિનાની, આઘાતમાં, તબીયત, લથડી, બાળકને, ૧૮૫૨ની, નવેમ્બરે, રાવનું, પોલીટિકલ, રેસીડેંટ, ફ્રેઝરે, પડીને, ઝઘડાનો, નિકાલ, કિલ્લામાંથી, ગંગાધરરાવને, સૂબેદારી, સૂબેદારમાંથી, બઢતી, રાખવી, પડશે, પેટે, ગંગાધરરાવે, જિલ્લો, જુવાનીમાં, નિઃસંતાન, કાકા, મૂક્યા, અંતિમ, ક્રિયા, પૂરી, લેનારામાં, ભાગ્યો, અંગ્રેજોનું, શરણું, માગ્યું, કઠોર, કાવતરું, ઘડ્યું, તરવાનો, શોખ, તળાવમાં, ભાલા, ખોડાવી, મિત્રોની, બચી, કાકાઓ, કેદમાં, મૂકવામાં, તાબેદાર, સિવાય, આસપાસની, જાગીરો, ભાઉના, વયના, પૌત્ર, કૃષ્ણરાવના, વિલિયમ, બેન્ટિંકે, વયનો, ઉંમરવાન, રાજ્યાભિષેકમાં, ખજાનો, લગભગ, ખાલી, ખજાના, રહેવાનું, ચિમાજી, કાશી, નામના, બ્રાહ્મણને, વાંચી, ૧૮૧૭માં, પેશવાઈ, ચૂકી, પૂનામાં, લાખનું, કાનપુર, બિઠુરમાં, મોકલી, નાનાસાહેબ, રાવસાહેબને, બીજાએ, ભારતના, ઇતિહાસમાં, અજરઅમર, વીરતા, દંતકથાઓનો, પરાજિત, કચકચાવીને, પડેલા, કલમેથી, પ્રશંસા, પાડીને, ઍલિસ, પરદા, સાંભળ્યું, આઘાત, વળતાં, ઊંચા, સ્વરે, એલિસના, રિપોર્ટમાં, મેરા, દેંગા, smithsonianmag, smart, gorillas, appear, grieve, their, dead, 180971896, ટોળીના, સભ્યના, હરીફ, જૂથનો, સભ્ય, આવું, સન્માનભર્યું, કોંગોમાં, ટોળી, જંગલમાંથી, બેસી, કેટલાકે, એનાં, અંગોને, અડકીને, નિષ્ણાતો, ગોરિલાઓએ, જૂથના, સભ્યનું, ગંભીરતા, જાળવવાની, ચોક્કસ, દેખાઈ, આવતી, માનતા, લાગણી, બુદ્ધિશાળી, રુઆંડાના, જંગલમાં, વર્ષમાં, ગોરિલાઓનાં, સાથીની, વર્તણૂક, ગણાવી, ટાઇટસ, બખોલમાં, સૂતો, માદા, છોડવા, માગતો, વર્ષો, પાહેલાં, ધાવણ, ધાવવાની, સ્વજનના, nytimes, health, leprosy, disease, html, શરૂઆતમાં, ચામડી, ઝાંખાં, ધાબાં, ઊપસે, સંવેદન, બુઠ્ઠું, ફેલાય, અંગો, ખવાઈ, વિશ્વ, આરોગ્ય, સંસ્થાના, જણાવ્યા, કેસોમાં, નિદાન, દુનિયાના, ટકા, કેસો, માઇકોબૅક્ટેરિયમ, લેપ્રીને, સદીઓથી, ફેલાયેલો, બૅક્ટેરિયાને, લૅબોરેટરીમાં, વિકસાવી, ૨૦૦૫માં, નાબૂદી, નવો, કેસ, નોંધાયો, રક્તપિત્તે, ઊંચક્યું, ૨૦૦૫, ફેલાવા, ઊંચકે, sciencedaily, 190419103713, સંશોધકો, કેસ્ત્રીઓની, અનુમાન, પ્રજનનશક્તિને, સ્ત્રીનું, vgll3ની, બચાવમાં, અતિ, ઉત્સાહી, શરીરને, દુશ્મન, આણ્વિક, સ્વિચ, સ્ત્રીમાં, વધારાના, vgll3ને, જીનનાં, કાર્યોમાં, અવરોધ, jci, insight, સામયિકમાં, સંશોધનનો, નિષ્કર્ષ, અંશે, ત્વચાની, ઊપરના, સમાચારમાં, થવાનું, કોશ, રોગોનો, શિકાર, મિશિગન, સંશોધકોની, સ્ત્રીઓને, http, edu, events, stories, april, 041119, bcells, varadarajan, php, પ્રોટીનને, કોશોને, રોકવાનું, લેશે, ભૂતકાળની, વર્તે, તેનો, અભ્યાસ, શ્વેતકણો, નવું, પૅથોજેન, ફેલાવે, શરીરમાં, શ્વેતકણોનું, જૂથ, બનાવે, દરેક, વ્યક્તિમાં, કરોડથી, કરોડ, જેટલા, મેળે, શોધવાનું, મહેનત, કોશોની, ટીમના, પોસ્ટડૉક્ટરલ, અંકિત, મહેન્દ્રે, શોધ્યું, કોશોમાં, 15rα, પ્રોટીન, હ્યુસ્ટન, બાયોમોલેક્યૂલર, નવીન, વરદરાજન, ફરતો, ઇમ્યૂન, સિસ્ટમ, ભર્યું, arthritis, rheumatology, journal, પ્રકાશિત, પ્રકારનું, સંશોધન, કરજો, ઘડી, શહીદોના, લેના, કભી, શહીદોં, અનુવાદઃ, પ્રકાશન, ૧૯૯૭, વીરગાથા, સમાપ્ત, પોષ, મહારાજા, મર્દનસિંહ, બહાદુર, દેવ, ઐતે, મહારાની, શાહગઢ, અપુનો, દેસ, સ્વરાજ, શબ્દનો, ઉપયોગ, કમનસીબે, વાચકને, ઉપયોગી, પાઠ, જોવાનું, ભારતની, પ્રત્યાઘાત, તાત્કાલિક, પડેલી, સ્થિતિનો, મનઃસ્થિતિ, સાધન, વ્યક્તિગત, અન્યાય, અન્યાયી, જૂએ, જેમાં, ઇહાં, હાલ, ભને, મહારાજ, સાહ, લિખી, બિચ, સાહબન, ઉનકો, સાહગઢ, વારે, લિવા, કુચ, નાનાસાહબ, લગે, નોંટ, ઘાટ, હિયૂ, જને, મિલ, ધાવા, દેર, દેખત, દેવેમેં, આવૈ, શ્રાવણ, સોમવાર, ૧૯૧૪ના, લખેલો, વ્યૂહની, ચર્ચા, સમજાવતાં, વિદેસિયોં, સાસન, હમકો, બડૌ, રહે, લડવૌ, બહુત, લખ્યા, લલિતપુર, સાગરની, સેનાઓએ, પલટનોનો, ખાતમો, પહેલો, ચૈત્ર, ભૌમ, તિથિ, ૧૮૫૮, લખાયેલો, આદરપૂર્વક, સંબોધિત, દુલારેલાલના, મોકલેલો, મળતાં, જાણ્યું, ખૂનામરકીમાં, ઊંડા, ઊતરીએ, આપીશું, નીચેના, પત્રોમાંથી, પ્રગટ, દબાણ, અગમચેતી, ૧૮૫૭થી, અપમાનો, લેવાયા, વીખેરી, નાખવામાં, બેરોજગારી, ક્રોધ, વખતની, કૅનિંગને, આડકતરી, ટેકો, મોકલીને, બંધી, ૧૯૫૪ના, મારું, અન્યાયથી, મારા, ધર્મ, આનાં, પરિણામો, આવવાની, ચેતવણી, બાબતમાં, કસમયનો, ફેરવવાનો, પાછું, તમામ, પ્રયત્નો, ઊલટું, વાજબી, અધિકારથી, વંચિત, મિલકતનો, સૂચવ્યું, કહીને, બનવાની, બૅંકરને, જામીન, બનાવવાનો, અપમાનજનક, સાદી, પહોંચ, બદલામાં, કામકાજ, પેન્શનમાંથી, વસૂલ, પેન્શન, દેવાયું, હસ્તક, તેમાંથી, દાનમાં, કબજામાં, કાવાદાવા, ભાષામાં, ક્યાંય, દાસતાની, છાંટ, સમોવડિયા, શાસક, જણાતું, ૯મી, નવેમ્બરના, હેડક્વાર્ટર્સ, ટૂંકી, દૃષ્ટિવાળા, માણસોને, સર્વોપરિતાનો, ખ્યાલ, દેશને, નાખવા, નિરાશા, મ્બરે, હજારનું, દળકટક, ઉતાર્યું, જાગીરદારો, જબલપુરમાં, એકઠી, ઓરછા, ફોજો, પ્રદેશો, છોડ્યો, કરજનો, સપ્ટે, અરાજકતાની, પૂર્વ, પશ્ચિમેથી, બનેલા, બનાવોની, ૧લી, છડેચોક, આવવાનો, સાદું, ગાળવાનું, ટાળવાનું, જૂનના, રક્ષણની, જવાબમાં, વહીવટીતંત્ર, તરફથી, જિલ્લાની, સોંપવાનું, બીડ્યું, હકીકતમાં, નામું, એનાથી, શંકા, પત્રવાહકો, બળવાખોરોના, ભયથી, કાં, બીકને, લીધે, છૂટ્યા, ડાયરેક્ટર્સ, કાયદો, ઇંતેજારીથી, પરિણામની, રાહ, જુએ, પરિણામ, સરકારનો, કેસને, હિન્દના, રાજાઓ, જાગીરદારોમાં, અજંપો, અરજીનો, વાળતાં, પ્રદેશનો, ઉપભોગ, અસરોનો, કરવાથી, માલિકી, સીધો, હિન્દની, દત્તકનો, અસરનો, હોવાને, પુરોગામીઓએ, ચૂકવાને, સામા, પક્ષના, ખોયો, હમણાંના, પહેલાંના, શાસકોને, સરકારથી, સ્વતંત્રપણે, સરકારમાં, સંપૂર્ણ, અકાટ્ય, લાગતાં, લંડનમાં, ડાયરેક્ટર્સને, અપીલ, વાપરી, તીક્ષ્ણ, બુદ્ધિ, હિંમતનો, પરિચય, દલીલો, મૂકવાની, હિંમતથી, લેવાના, પગલાને, પડકારે, મુદ્દાવાર, અમારા, લશ્કર, કટાયેલી, તેવી, પચાસ, દેખાડો, તમારા, જનરલના, એજંટને, દેશું, કરાશે, ૧૮૫૪થી, ન્યાયની, માટેની, ઝંખના, પ્રબળ, મનમાં, આક્રોશ, થાયઃ


Text of the page (random words):
ગાર્ડને ખબર પણ ન પડી કે એ ત્રણ ક્યાંથી આવ્યા ઘટનાની તપાસ શરૂ થઈ પણ કંઈ કડી મળતી નહોતી પરંતુ એક ઈમામખાં નામનો સિપાઈ પોતાના જખમની સારવાર માટે ડૉક્ટર પાસે આવ્યો ત્યારે ધીમે ધીમે ભેદ ખૂલવા લાગ્યો ઈમામ ખાં હુમલાના કાવતરાનો સૂત્રધાર હતો તે પછી ત્રણ સિપાઈ પકડાયા અનામત અલી શહાદત અલી અને શેખ હારૂન મૅજર મૅકડોનલ્ડ પોતે ઘાયલ થયો હતો તેમ છતાં એણે સરકારની પરવાનગી લીધા વિના જ ત્રણેયને પોતાના હાથે ફાંસી આપી એણે પોતાના એક સાથીને પત્ર લખીને વિગત આપી તે પ્રમાણે એણે એક હાથી પર ત્રણેય સિપાઈઓને બેસાડ્યા અને હાથીને એક ઝાડ નીચે લઈ આવ્યા એના પર બાંધેલાં દોરડાં મૅકડૉનલ્ડે જાતે જ ત્રણેયનાં ગળાંમાં નાખ્યાં હાથી હટી ગયો અને ત્રણેય ક્રાન્તિવીરોના દેહ ઝાડ પર ઝૂલવા લાગ્યા આજે પણ દર વર્ષે ૧૨મી જૂને એમની શહીદીનો દિન રોહિણીમાં શહીદ સ્થળે મનાવાય છે પટના ફરી ઊકળ્યું ૩ જુલાઈ ૧૮૫૭ રોહિણીની ઘટના બની તે પહેલાં જ અંગ્રેજ સરકાર પટનામાં કંઈ ન થાય તે માટે સાવચેત હતી જરૂર પડ્યે અફીણનાં ગોદામોમાં પણ રહેવાની વ્યવસ્થા કરી લીધી કે જેથી યુરોપિયનોને રહેવું પડે એવા સંજોગો ઊભા થાય તો કામ આવે તે સાથે જ એમણે દમનનો દોર છૂટો મૂકી દીધો ઘરેઘરની ઝડતી લેવાઈ ૧૯મી જૂને એણે શહેરના આગેવાનોને વિલૈયમ ટેલરે પોતાને ઘરે બોલાવ્યા અને તે પછી ત્રણ મૌલવીઓ અહમદુલાહ મહંમદ હુસૈ અને વઈઝુલ હકને પકડી લીધા અને કાળા પાણીની સજા આપી એક મૌલવીનો ગુનો એટલો જ હતો કે એ ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ પ્રચાર કરતો હતો પટના જિલ્લામાં એક વર્ષ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો અને ૨૩મી જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે દસ જણને ફાંસી આપી દેવાઈ જુલાઈની ત્રીજી તારીખની રાતે એક મશાલ સરઘસ નીકળ્યું એની આગેવાની પીર અલીએ લીધી હતી પહેલાં તો એમણે એક રૉમન કૅથલિક ચર્ચ પર હુમલો કરીને તોડફોડ કરી ભીડ આગળ વધી અને એક અફીંઆ ગોદામ તરફ આગ્ળ વધી ત્યાંનો મુખ્ય અધિકારી ડૉ આર લાયલ શીખોની ટુકડી લઈને એમનો સામનો કરવા નીકળ્યો પણ ભીડે એને મારી નાખ્યો અફીણના ગોદામ પર હુમલો કરવો તે ઈસ્ટ ઇંડિયા કંપનીના સીધા વેપાર પર હુમલો હતો બિહારમાં વિદ્રોહીઓએ જ્યાં અફીણ પેદા થતું હતું એ પ્રદેશોને નિશાન બનાવ્યા હતા એમનું લક્ષ્ય કંપનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખવાનું હતું દાનાપુરમાં સિપાઈઓનો સફળ વિદ્રોહ પટનાથી દસેક કિલોમીટર દૂર દાનાપુરમાં હાલત ગંભીર હતી ત્રીજી જુલાઈની પટનાની ઘટનાઓ પછી દાનાપુરમાં દેશી સિપાઈઓ પાસેથી શસ્ત્રો લઈ લેવાનો અંગ્રેજ ફોજી અધિકારીઓએ નિર્ણય લઈ લીધો હતો એમની જગ્યાએ ગોરાઓની બનેલી ફોજ ગોઠવવાની હતી ૨૫મી જુલાઈએ અંગ્રેજ પલટનો દાનાપુર પહોંચી એટલે બધા દેશી સિપાઈઓને પરેડમાં એકઠા કરવામાં આવ્યા અને એમને પહેલાં તો શસ્ત્રાગાર છોડી દેવાનો હુકમ અપાયો સવારે જ બધાં શસ્ત્રો ગોરા પલટન પાસે હિન્દી સિપાઈઓ જાતે જ પહોંચાડી આવ્યા બપોરે એમને ફરી એકઠા કરીને એમનાં પોતાનાં શસ્ત્રો સોંપી દેવાનો હુકમ અપાયો એ વખતે એમને ચારે બાજુથી અંગ્રેજ સૈનિકોએ ઘેરી લીધા પરંતુ બે ટુકડીઓએ હુકમ ન માન્યો એમણે દોડીને પોતાનાં હથિયારો ફરી હાથમાં લઈ લીધાં એમને જોઈને બીજી એક બટાલિયન પણ એમની સાથે જોડાઈ ગઈ એ વખતે કોઈ ગોરા અફસર કે સૈનિક ત્યાં નહોતા જનરલ લૉઈડ પોતે ચાલ્યો ગયો હતો અને જતાં જતાં એવી વ્યવસ્થા કરતો ગયો હતો કે બપોરે જ્યારે સિપાઈઓનાં હથિયારો લેવાની કાર્યવાહી થાય ત્યારે એ કામ દેશી અફસરોની નજર નીચે જ કરાવવું કે જેથી સિપાઈઓ હુકમ ન માને તો એમના ક્રોધનું નિશાન પણ કોઈ અંગ્રેજ નહીં પણ દેશી જ બને હવે બળવાખોર ફોજીઓ દાનાપુરથી આગળ વધ્યા અને રસ્તામાં જે કોઈ સરકારી ઑફિસ આવી તેને ધ્વસ્ત કરતા ગયા અંગ્રેજ ફોજે સોન નદીમાં સ્ટીમર દ્વારા વિદ્રોહીઓ પાછળ સૈનિકો મોકલ્યા પણ એમનું કંઈ ચાલ્યું નહીં નદીમાં પાણી ઓછું હોવાથી સ્ટીમરો પણ છીછરા પાણીમાં ખૂંપી જતી હતી ૨૯મી જુલાઈએ કૅપ્ટન ડનબરની સરદારી હેઠળ શીખ અને અંગ્રેજ સૈનિકોની સાથે મોટી ટુકડી બળવાખોરોની પાછળ નીકળી શીખો આગળ અને ગોરા સૈનિકો પાછળ ચાલતા હતા ઓચિંતા જ વિદ્રોહીઓએ એમના પર છાપામાર હુમલો કરતાં ડનબર પોતે અનેબીજા ઘણા સૈનિકો માર્યા ગયા જીવતા રહ્યા તે નદી તરફ ભાગ્યા અને પાછા જવા માટે એક સ્ટીમરમાં ચડી ગયા પણ વિદ્રોહીઓએ સ્ટીમરને ઘેરી લીધી અને આગ લગાડી દીધી આ પરાજય પછી અંગ્રેજી ફોજ અને હાકેમોમાં પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસી એક તો બિહારમાં બળવો જલદી અને ચારેકોર ફેલાયો અને બીજું એ કે અહીં બચાવ કરવાનું ઈસ્ટ ઇંડિયા કંપની માટે સૌથી વધારે મુશ્કેલ રહ્યું પરંતુ હજી બાબુ કુંવરસિંહના હાથમાં વિદ્રોહનું નેતૃત્વ હજી હવે આવે છે આવતા અંકમાં આપને ૧૮૫૭ના આ વીરની ગાથા વાંચીશું ૦૦૦ સંદર્ભઃ 1 1857 बिहार में महायुद्ध प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त राजकमल प्रकाशन 2015 google books https books google co in books id 9cggdegtxvyc lpg pp1 pg pa7 v onepage q f false https archives peoplesdemocracy in 2007 0506 05062007_1857 htm like loading author dipak dholakia posted on 23 05 2019 09 05 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 3 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 34 માટે science samachar 65 ૧ નવી માનવ પ્રજાતિ ફિલિપીન્સના ઉત્તર ભાગમાં આવેલા લૂઝોન શહેર પાસેની કૅલાઓ ખીણમાંથી માણસના અશ્મિભૂત અવશેષો મળ્યા છે આખું હાડપિંજર નહીં પણ સાત દાંત એક હાથનું હાડકું પગનાં ત્રણ હાડકાં અને એક કમરનું હાડકું મળ્યું છે એની ઊંચાઈ ચાર ફૂટ છે અને એ ઝાડ પર વાંદરાની જેમ ચડી શકતો હતો એમ તપાસમાં જણાયું છે આ અશ્મિ ૫૦ ૦૦૦થી ૬૭ ૦૦૦ વર્ષ જૂનું છે એને હોમો લૂઝોનેન્સિસ નામ આપવામાં આવ્યું છે આ માણસ હોમોસૅપિયન્સ અને નિએન્ડરથલનો સમકાલીન હતો આપણે આ બે પ્રજાતિથી પરિચિત હતા હવે પહેલી વાર આ નવી પ્રજાતિ મળી છે દાંત નાના છે તેના પરથી વૈજ્ઞાનિકો માને છે કે એનું કદ ચાર ફૂટનું હોવું જોઈએ લૂઝોન ટાપુનો મૂળ જમીન સાથે સંપર્ક નથી તો આ માણસ ત્યાં કેમ પહોંચ્યો હશે તે વૈજ્ઞાનિકો માટે વિચારનો વિષય છે આફ્રિકામાંથી ૧૫ લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસ નીકળ્યો તે આ હોમો લૂઝોનેન્સિસનો પુરોગામી હોય એમ લાગે છે આમ એનો વિકાસ હોમો સૅપિયન્સ કરતાં અલગ હતો સંદર્ભઃ https www theguardian com science 2019 apr 10 new species of ancient human homo luzonensis discovered in philippines cave ૦૦૦ ૨ ધરતીકંપની જેમ ચંદ્રકંપ છેલ્લાં લાખો વર્ષ દરમિયાન ચંદ્ર ૫૦ મીટર સંકોચાઈ ગયો છે લીલી દ્રાક્ષ સુકાઈ જાય ત્યારે એની છલ નરમ હોવાથી કરચલીઓ પડી જાય છે પણ ચંદ્રની સપાટી નરમ નથી એટલે એમાં તિરાડો પડી જાય છે અને એક ખાડાટેકરા ઊપસી આવે છે આ તિરાડો હજી સક્રિય છે એટલે કે એમની નીચે હજી હલનચલન ચાલુ છે બીજા શબ્દોમાં ચંદ્રકંપ થયા કરે છે એટલે એમાં ફેરફાર થયા કરે છે ૧૯૭૨માં ઍપોલો ૧૭ યાન ચંદ્ર પર ટોરસ લિટ્રો ખીણમાં લી લિંકન ઢોળાવ પર ઊતર્યું ત્યારે ચંદ્રયાત્રીઓ યૂજિન સેર્નન અને હૅરિસન સ્મિટને એમનું રોવર ખાડાટેકરા વચ્ચેથી સંભાળીને ચલાવવું પડ્યું હતું આ બધી ફૉલ્ટલાઇનો ઊપરથી જોતાં એકબીજીની ઉપર ચડેલી દેખાય છે પણ કેટલાય મીટર ઊંચી અને કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલી છે ઍપોલો ઊતર્યું હતું તે લી લિંકન ઢોળાવની ફૉલ્ટલાઇનો આ વીડિયોમાં જોવા મળશે જે ચંદ્રકંપાને કારણે બનેલી છે સંદર્ભઃ https www nasa gov press release goddard 2019 moonquakes ૦૦૦ ૩ મંગળે મૂંઝવી માર્યા પ્રૂથ્વી પર મિથેન વાયુ માત્ર સજીવ ઘટકો દ્વારા પેદા થાય છે મંગળ પર મિથેન હોય તો ત્યાં પણ સજીવ ઘટકો હોઈ શકે કે કેમ તે જાણવા માટે મંગળ પર અત્યારે બે યાન મારફતે મિથેન ગૅસની તપાસ ચાલે છે એક તો ક્યૂરિઓસિટી ખોજમશીન મંગળની સપાટીની એક મીટરની ઊંચાઈએથી શોધ કરે છે એને મિથેનના નમૂના મળ્યા છે પરંતુ રશિયા અને યુરોપે સાથે મળીને મોકલેલું યાન ટી જી ઓ મંગળના વાતાવરણમાં પાંચ કિલોમીટર ઉપરથી તપાસ કરે છે પરંતુ એને મિથેનનો પુરાવો નથી મળ્યો આનો અર્થ એ કે મિથેન બને તો છે પણ વાતાવરણમાં કંઈક એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે કે જે મિથેનને નષ્ટ કરી નાખે છે પરંતુ એક વૈજ્ઞાનિક માને છે કે મંગળ પર મિથેન છે જ નહીં ક્યૂરિઓસિટીને જે જોવા મળ્યું છે તે માત્ર અવલોકનની ભૂલ છે જો કે ટી જી ઓ ૨૦૨૨ સુધી શોધખોળ ચાલુ રાખશે સંદર્ભઃ https www nature com articles d41586 019 01093 x ૦૦૦ ૪ વજન તરત જ ઊંચકી શકો તો જાણજો કે લાંબું આયુષ્ય છે સામાન્ય રીતે વ્યાયામમાં સ્નાયુની શક્તિ વધારવા પર ધ્યાન અપાય છે એવું મનાય છે કે સ્નાયુ મજબૂત હોવા જોઈએ આ સાચી વાત છે પણ ખરેખર તો સ્નાયુની કાર્યશક્તિ કેટલી છે તે મહત્ત્વનું છે વ્રુદ્ધાવસ્થામાં બેઠા હોઈએ તો ઊભા થવામાં વાર લાગે આનો અર્થ એ કે સ્નાયુની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ છે એટલે જે કામ દસ સેકંડમાં થઈ શકે તેમાં ત્રીસ સેકંડ લાગી જાય છે આમાં સ્નાયુની મજબુતાઈ કે શક્તિ નહીં એની કાર્યશક્તિનો સવાલ આવે છે કાર્યશક્તિ એટલે જરૂરી બળ અને ગતિ પેદા કરવાની ક્ષમતા ૪૦ વર્ષની ઉંમરની આસપાસ આ કાર્યશક્તિ ઘટવા લાગે છે બ્રાઝિલના પ્રોફેસર અરાઉઝોએ એક મોટો પ્રયોગ હાથ ધરીને કહ્યું છે કે આપણાં અંગોની કાર્યશક્તિ મંદ પડતી જાય તે મૃત્યુનું મુખ્ય કારણ હોય છે સ્નાયુ નબળા ન પણ હોય પરંતુ પ્રોફેસર કહે છે કે આમાં બહુ કંઇ કરવાપણું નથી આપણી કાર્યશક્તિ સરેરાશ આંક કરતાં ઉપર રહેવી જોઈએ પુરુષ અને સ્ત્રીઓના સ્નાયુઓની કાર્યશક્તિનો આંક જુદો જુદો હોય છે પ્રોફેસર અરાઉઝોએ ૨૦૦૧થી ૨૦૧૬ સુધી ૩૮૭૮ લોકોના વ્યાયામ પર નોંધ તૈયાર કરી છે આ બધા લોકોની ઉંમર ૪૧થી ૮૫ વર્ષ વચ્ચેની હતી આ પ્રયોગમાં રોજિંદા જીવનમાં આપણે જેટલો ભાર ઊંચકી લઈએ તેટલો જ રાખવામાં આવ્યો સામાન્ય રીતે પકડ મજબૂત બનાવવા માટેના વ્યાયામ હોય છે એટલે બૉલને દબાવવો વગેરે પણ પ્રોફેસર અરાઉઝો વજન ઊંચકવાના વ્યાયામ સૂચવે છે વજન બહુ ઓછું ન હોવું જોઈએ કે આપણે ઉપાડી ન શકીએ તેવું ન હોવું જોઈએ જેમ કે સામાનની બૅગ શાકભાજીનો થેલો એ જમીન પર હોય તે ઊંચકી લેવામાં કેટલો સમય લાગે છે તેના પરથી આપણું શરીર આપણને કેટલો સાથ આપશે તે નક્કી થાય છે અહીં ઉપર તરફ ઊંચકવાના વ્યાયામની તસવીર આપી છે એમાં સીધા ઊભા રહીને ઉપર તરફ વજન ખેંચવાનું છે સંદર્ભઃ https www escardio org the esc press office press releases ability to lift weights quickly can mean a longer life ૦૦૦ like loading author dipak dholakia posted on 20 05 2019 19 05 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 65 india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 33 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૩ ખૂબ લડી મર્દાની વોહ તો ૩ લક્ષ્મીબાઈને રાજતંત્ર સંભાળવાની જવાબદારી સોંપ્યા પછી પણ એમના વિશે અંગ્રેજી અફસરોમાં વિવાદ હતો એ આપણે ૩૨મા પ્રકરણમાં જોઈ લીધું લૉર્ડ કૅનિંગ લક્ષ્મીબાઈને વિદ્રોહી માનતો હતો ઝાંસી પર હુમલો ૧૭મી ડિસેમ્બર ૧૮૫૭ના રોજ હ્યૂ રોઝે આખી ફોજનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો અને ૧૮૫૮ની ૬ઠ્ઠી જાન્યુઆરીએ હૅમિલ્ટનને મોટી ફોજ સાથે સિહોર તરફ મોકલ્યો રસ્તામાં ભોપાલની બેગમના આઠસો સિપાઈઓ પણ હૅમિલ્ટનની ફોજમાં જોડાયા આ રીતે રોઝે રહેટગઢમાં ચાર દિવસની લડાઈ પછી પઠાણોના હાથમાંથી એમનો કિલ્લો કબજે કરી લીધો અને ત્યાંથી બાનપુર સાગર ગઢાકોટા કબજે કરી લીધાં હવે એ બુંદેલખંડ તરફ વળ્યો હ્યૂ રોઝ અને કૉલિન કૅમ્પબેલ જાણતા હતા કે ઉત્તર હિન્દુસ્તાનમાં બળવાને કચડી નાખવો હોય તો ઝાંસી પર કબજો કરવાનું જરૂરી છે મદનપુર પાસેની લડાઈમાં રોઝને પોતાને ગોળી વાગી અને એનો ઘોડો માર્યો ગયો આગળ વધતાં શાહગઢનો રાજા ભાગી છૂટ્યો બાનપુરમાં મદન સિંહ પણ લડ્યા વગર જ ભાગી છૂટ્યો ૧૪મી માર્ચે ફોજ ઝાંસીથી માત્ર ૧૯ માઇલ દૂર હતી અને કોઇ પણ ઘડીએ ઝાંસી પર હુમલો થવાનો હતો પણ ત્યાં એમને ગવર્નર જનરલનો હુકમ મળ્યો કે ઝાંસીની વાત પછી હમણાં ચરખારી તરફ જાઓ એનો રાજા અંગ્રેજોનો મિત્ર હતો અને તાંત્યા ટોપેએ એના પર હુમલો કર્યો હતો એટલે તાંત્યાને હરાવવાનો હતો પણ હેમિલ્ટને કહ્યું કે ચરખારી ૮૦ માઇલ દૂર છે એટલે ઝાંસી પર પહેલાં કબજો કરી લેવો જોઈએ ૨૦મી માર્ચે ફોજ ઝાંસીની તદ્દન નજીક આવી ગઈ ઝાંસીનો કિલ્લો ઊંચાઈ પર બન્યો હતો અને બહુ મજબૂત હતો એની દીવાલ એટલી પહોળી હતી કે આખી તોપ એના પરથી લઈ જઈ શકાતી કિલ્લાની ફરતે ખાઈ હતી એટલે હુમલાખોર માટે કિલ્લામાં ઘૂસવું સહેલું નહોતું રાણી પાસે ૫૧ તોપો હતી જેમાંથી કડકબિજલી ઘનગરજત અને ભવાનીશંકર નામની તોપોને તો લોકકવિઓએ અમર બનાવી દીધી છે કિલ્લા પર મોરચાબંધી કરવાનું અને દારૂગોળો લાવવા લઈ જવાનું કામ સ્ત્રીઓ કરતી હતી ૨૧મી માર્ચે હ્યૂ રોઝે કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો અને ક્યાંયથી પણ મદદ કિલ્લામાં ન પહોંચે તે માટે બધા રસ્તા બંધ કરી દીધા કિલ્લાની અંદરની હીલચાલ જોવા માટે એક ઊંચી ટેકરી પર દૂરબીન પણ ગોઠવી દીધું એક તારઘર પણ ઊભું કર્યું એ જ સવારે બ્રિગેડિયર સ્ટૂઅર્ટ પણ પોતાની સેના લઈને આવી મળ્યો ૨૩મી માર્ચે અંગ્રેજી ફોજે હુમલો શરૂ કર્યો પણ રાણીની ફોજે જડબાતોડ જવાબ આપ્યો તેમાં અંગ્રેજોના હોશકોશ ઊડી ગયા બીજા દિવસની પરોઢે અંગ્રેજી ફોજે ૩૦૦ તોપો કિલ્લાની ફરતે ગોઠવી પણ ઉપરથી ઘનગરજતના ગોળાઓ પડતાં અંગ્રેજી ફોજના પગ ઊખડી ગયા ૨૪મી માર્ચે અંગ્ર્જોએ ભારે હુમલો કર્યો તેમાં ઝાંસીના તોપચીઓ માર્યા ગયા અને તોપો ગરજતી બંધ થઈ કિલ્લાની રક્ષણ વ્યવસ્થા પશ્ચિમ બાજુથી નબળી હતી કોઈ જાણભેદુએ અંગ્રેજી ફોજને પશ્ચિમ બાજુએથી હુમલો કરવાની સલાહ આપી રાણીના રણકૌશલને કારણે ૩૧મી માર્ચ સુધી તો અંગ્રેજી ફોજ જીતનું સપનું જોઈ શકે એમ નહોતી બીજી બાજુથી તાંત્યા ટોપે પણ વીસ હજારની સેના લઈને રાણીની મદદે આવી પહોંચ્યો હ્યૂ રોઝ પાસે બન્ને સામે લડવા જેટલી તાકાત નહોતી પરંતુ ચરખારી પર જીત મેળવ્યા પછી તાંત્યાની સેના બેદરકાર બની ગઈ હતી અને એનો પરાજય થયો તાંત્યાના દોઢ હજાર માણસો માર્યા ગયા અને એને તોપો જેવો ભારે સરંજામ છોડીને કાલપી ભાગવું પડ્યું લડાઈના અગિયારમાં દિવસે રાણીએ પોતાના સરદારોને ઇનામો આપીને બહુ પોરસાવ્યા બીજી બાજુ કિલ્લાની અંદર મહેલો અને મંદિરોને ભારે નુકસાન થયું હતું અંતે પાયદળ સેનાને કિલ્લાની અંદર ઘૂસવામાં સફળતા મળી હાથોહાથની લડાઈ થઈ તેમાં બન્ને પક્ષે ભારે જાનહાનિ થઈ હવે રાણી માટે ખરાખરીનો ખેલ હતો એણે ખુલ્લી તલવાર હાથમાં લીધી અને પોતાના પંદરસો પઠાણ સૈનિકોની આગેવાની લઈને દક્ષિણના દરવાજેથી હુમાલો કર્યો પણ અંતે એ પાછી ચાલી આવી આ બાજુ શહેરમાં અંગ્રેજી ફોજે પાંચ વર્ષના બાળકથી માંડીને એંસી વર્ષના વૃદ્ધ જે સામે મળ્યા તેમને ઝાટકે દીધા એમણે ભારે લૂંટ મચાવી અને રાણીના મહેલમાંથી બધું લૂંટી લીધું હવે રાણી પાસે કોઈ ઉપાય નહોતો એણે બધા સરદારોને બોલાવીને કહ્યું કે પોતે આત્મહત્યા કરશે અને બાકીના સૌ પોતાના બચાવની વ્યવસ્થા કરી લે પણ સૌની સલાહથી એ પુરુષ વેશમાં દામોદર રાવને પીઠ પાછળ બાંધીને કાલપી તરફ નીકળી ગઈ રાણી સાથે સૈનિકોની એક નાની ટુકડી પણ હતી બીજા દિવસે પાંચમી ઍપ્રિલની સવારે અંગ્રેજ ફોજ કિલ્લામાં આવી ત્યારે એનો સામનો કરનાર કોઈ નહોતું કાલપી પહોંચતાં માર્ગમાં એ થાક ઉતારવા અને પુત્રને ખવડાવવા રોકાઈ ત્યાં વૉકર એનો પીછો કરતો આવ્યો રાણી તરત ભાગી પણ વૉકર છેક રાણીની લગોલગ પહોંચી ગયો રાણીએ એ તલવારના એક ઘા સાથે એને જખમી કરી દીધો એ ઘોડા પરથી નીચે પડ્યો અને રાણી આગળ નીકળી ગઈ રાતે બાર વાગ્યે લક્ષ્મીબાઈનો ઘોડો કાલપી પહોંચ્યો કાલપીની લડાઈ ૧૮૫૭ના જૂનમાં બળવો શરૂ થયો ત્યારે ઝાંસી અને કાનપુરના વિદ્રોહીઓ કાલપી આવી ગયા હતા ત્યાંના એક ડેપ્યુટી કલેક્ટરને મારીને એમણે કાલપીમાંથી અંગ્રેજ રાજનો અંત આણી દીધો હતો અહીં નાનાસાહેબના નાના ભાઈ રાવ સાહેબનો મુકામ હતો આથી રાણીને આ સ્થાન ફાવે તેમ હતું આશ્ચર્ય એ વાતનું છે કે અંગ્રેજોએ ઝાંસીને ઘેરો ઘાલ્યો ત્યારે રાવસાહેબે કેમ મદદ ન કરી હ્યૂ રોઝ પણ કિલ્લાઓ જીતતો કાલપી ભણી આવતો હતો કાલપીમાં કર્નલ મૅક્સવેલ એક શીખ પલટન સાથે એને મળવાનો હતો કાલપીની લડાઈમાં લક્ષ્મીબાઈ ઘોડાની લગામ મોઢામાં અને બે હાથે તલવાર વીંઝતી દુશ્મનની તોપો સુધી લડતી પહોંચી ગઈ એના અદમ્ય સાહસથી બીજા સરદારોને પણ જોશ ચડ્યું પરંતુ પેશવાની સેના જલદી હિંમત હારી બેઠી અને અંગ્રેજ ફોજ બમણા જુસ્સાથી હુમલા કરવા લાગી ૨૪મી એપ્રિલે અંગ્રેજી ફોજે કાલપી સર કરી લીધું કિલ્લામાં તાંત્યાટોપેની મહેનતથી લડાઈનો ભારે સરંજામ એકઠો થયો હતો તે બધો અંગ્રેજી ફોજના હાથમાં આવી ગયો ગ્વાલિયરની લડાઈ કાલપીનું પતન થતાં લક્ષ્મીબાઈ અને રાવ સાહેબ ગ્વાલિયર તરફ નીકળી ગયાં અને રસ્તામાં ગોપાલપુર ગામે રોકાયાં તાંત્યા પણ એમને ત્યાં જ મળ્યો પેશવાનો મિત્ર અને વિદ્રોહી બાંદા નવાબ પણ ત્યાં જ આવી ગયો આગળ શું કરવું એ સમજાતું નહોતું પણ રાણી લક્ષ્મીબાઈએ સલાહ આપી કે કિલ્લો હાથમાં ન હોય તો લડી ન શકાય એટલે બધા ગ્વાલિયર તરફ રવાના થયા ગ્વાલિયરના જિયાજીરાવ સિંધિયા અને કંપની વચ્ચે સારા સંબંધ હતા કંપની રાજમાં ગ્વાલિયર એક અગત્યની કડી જેવું હતું પરંતુ ગ્વાલિયરમાં ગોઠવાયેલી ફોજના હિન્દી સિપાઈઓ અને ખુદ સિંધિયાની દસ હજારની ફોજમાં અંગ્રેજો સામે ઊકળાટ હતો અને વિદ્રોહની આગ અહીં સુધી પહૉંચી હતી એમાં સિંધિયાએ અંગ્રેજ કુટુંબોને સહી સલામત આગરા પહોંચાડી દીધાં હતાં બળવાખોરો સિંધિયાનું મન કળી નહોતા શકતા એટલ એમણે ત્રણસોની એક ટૂકડી બનાવીને જિયાજી રાવને જાણ કરી કે તેઓ આગરા પર હુમલો કરવા માગે છે સિંધિયાએ એમાં મદદ કરવાની ના પાડી દેતાં એની અંગ્રેજ તરફી નીતિ જાહેર થઈ ગઈ આ બાજુ રાવસાહેબ અને રાણી લક્ષ્મીબાઈએ સિંધિયાને મિત્રભાવે લખ્યું અને દક્ષિણ તરફ જવામાં એની મદદ માગી બીજી બાજૂથી તાંત્યાએ એના લશ્કરમાં ઘૂસીને વિદ્રોહ માતે સિપાઈઓને તૈયાર કર્યા સિંધિયાએ વિદ્રોહીઓ સામે લડવાની તૈયારી કરી લીધી જૂનની પહેલી તારીખે સિંધિયાએ પોતે જ ફોજનું સુકાન સંભાળ્યું અને તાંત્યાની ફોજ પર તોપમારો કર્યો રાવસાહેબની ફોજ એમ માનતી હતી કે તોપગોળા તો એમના સ્વાગત માટે ફેંક્યા છે પરંતુ રાણી લક્ષ્મીબાઈને સ્થિતિ સમજાઈ ગઈ અને એમણે ગ્વાલિયરના સૈન્ય પર જોરદાર હુમલો કર્યો સિંધિયાની મોટા ભાગની સેના તો સિંધિયાને છોડી ગઈ પણ જિયાજી રાવે પોતે થોડા અંગરક્ષકોની મદદથી લડાઈ ચાલુ રાખી બન્ને પક્ષો વચ્ચે ભારે તલવારબાજી થઈ અંતે જિયાજી રા...
Images from subpage: "wallsofignorance.wordpress.com/wp-content/uploads/2019/05/32... " Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/wp-content/uploads/2019/05/lo... " Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/wp-content/uploads/2019/05/la... " Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/category/history/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2019/05/06/science-samachar-6... " Verify

Verified site has: 203 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-203


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Mon, 17 Aug 2026 03:56:30 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2019/05/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=299.0
HTTP/2 200
server nginx
date Mon, 17 Aug 2026 03:56:31 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=443.0

Meta Tags

title="2019"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2019 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="7 posts published by Dipak Dholakia during May 2019"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size344622
load time (s)0.947857
redirect count1
speed download75845
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"