If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2019/07 - 2019.

site address: wallsofignorance.wordpress.com/2019/07 redirected to: wallsofignorance.wordpress.com/2019/07

site title: 2019

Our opinion (on Sunday 16 August 2026 2:25:39 UTC):

GREEN status (no comments) - no comments
page from cache:  30 secunds ago
Meta tags:
description=8 posts published by Dipak Dholakia during July 2019;

Headings (most frequently used words):

અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, પ્રકરણ, ૧૮૮૫થી, ૧૯૧૫, science, samachar, dipak, dholakia, spam, blocked, મહિનો, જુલાઇ, 2019, 70, golden, jubilee, of, first, human, landing, on, moon, 69, 68, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, બંગાળના, ક્રાન્તિકારીઃ, ૧૯૦૮, ખુદીરામ, બોઝ, પ્રફુલ્લ, ચાકી, મુસ્લિમ, લીગની, સ્થાપના, ૧૯૦૬, કોંગ્રેસના, ભાગલા, કર્ઝન, બંગભંગ,

Text of the page (most frequently used words):
અને (187), હતા (48), 2019 (47), માટે (42), કરી (37), હોય (36), એમણે (35), પછી (35), હતું (32), હતી (30), જુલાઇ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (26), હતો (26), જૂન (25), 2024 (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), https (24), 2012 (23), freedom (23), ગયા (23), એટલે (23), ફેબ્રુવારી (22), 2015 (22), એમને (21), એમની (21), dipak (20), struggle (20), સાથે (20), કર્યો (20), india (19), એને (19), પહેલાં (19), ચંદ્ર (19), com (18), 2013 (18), 2022 (18), dholakia (18), and (18), હવે (18), નથી (18), જાય (18), બહુ (17), ત્યાં (17), એના (17), ત્યારે (17), જોઈએ (17), બન્ને (17), 2011 (16), વધારે (16), એમના (16), સંદર્ભઃ (15), મળી (15), ૦૦૦ (15), વર્ષ (15), બની (15), બંગાળના (15), પરંતુ (15), એની (15), 2014 (14), સુધી (14), તેમાં (14), આવ્યા (14), 2025 (13), slavery (13), for (13), www (13), કામ (13), માત્ર (13), મુસ્લિમ (13), હતાં (12), રહ્યા (12), થાય (12), કોઈ (12), રીતે (12), રાજકીય (12), science (11), વચ્ચે (11), બીજા (11), પડી (11), ભારત (11), ક્રાન્તિકારી (11), વખતે (11), કરતાં (11), થયું (11), પ્રફુલ્લ (11), નામ (10), indian (10), મળ્યું (10), એમાં (10), થયો (10), પોતાની (10), કર્યું (10), દૂર (10), હશે (10), like (9), વેબગુર્જરી (9), જોવા (9), લીધી (9), અભ્યાસ (9), આઝાદી (9), થયા (9), તિલક (9), બાજુ (9), ભાગ (9), ભાગલા (9), અરવિંદ (9), શકે (9), અલગ (9), કહ્યું (9), અહીં (9), પાસે (9), વાત (9), માનતા (9), ખુદીરામ (9), નવી (8), uncategorized (8), martyrs (8), webgurjari (8), tags (8), categories (8), posted (8), author (8), loading (8), તેમ (8), ત્રણ (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), કોંગ્રેસમાં (8), નહીં (8), છતાં (8), કોંગ્રેસ (8), ગયો (8), પરથી (8), ધીમે (8), બીજી (8), કારણે (8), કોમ (8), સૈયદ (8), દ્વારા (7), મોટા (7), સામે (7), કારણ (7), લીધા (7), the (7), અધિવેશન (7), પાલ (7), પડ્યા (7), ઘોષ (7), વિરોધ (7), શાસન (7), જેમ (7), અંદર (7), બ્લૅક (7), હિન્દુઓ (7), કલાક (7), ખાલી (7), બચ્ચાં (7), ટિપ્પણીઓ (6), મારી (6), samachar (6), આપણી (6), એનું (6), કરે (6), લાખ (6), પૃથ્વી (6), શું (6), જોયું (6), અમુક (6), ચંદ્રયાન (6), કરશે (6), તેનો (6), ઇંટરનેટ (6), ઉપલબ્ધ (6), કરવાની (6), કોંગ્રેસનું (6), નવો (6), લાલા (6), લાલ (6), લોકો (6), વિદેશી (6), કરતી (6), આવ્યો (6), તરફ (6), કરીને (6), હજી (6), આગળ (6), ગરમપંથીઓ (6), નરમપંથીઓ (6), એવું (6), કલકત્તા (6), એમનો (6), હોલ (6), મોટી (6), વિદ્રોહ (6), akm (6), img (6), tosshub (6), indiatoday (6), images (6), bodyeditor (6), 201812 (6), 770 (6), jpg (6), ઍપોલો (6), નાની (6), શરૂ (5), બારી (5), શોધો (5), history (5), org (5), કર્યા (5), સૌથી (5), પડે (5), વાર (5), બહાર (5), અવકાશયાત્રીઓ (5), થશે (5), કહે (5), આપણે (5), ખરેખર (5), આપે (5), દક્ષિણ (5), પાણી (5), મળે (5), આવે (5), આવ્યું (5), ચંદ્રની (5), તૈયાર (5), લાગ્યો (5), ૧૯૦૬માં (5), બિપિનચંદ્ર (5), માર્ગ (5), સુરેન્દ્રનાથ (5), કરવામાં (5), દીધો (5), આવી (5), તૂટી (5), બંગાળમાં (5), ગયું (5), આપ્યું (5), એવી (5), આજે (5), નહોતા (5), આર્થિક (5), કર્ઝને (5), નિર્ણય (5), એણે (5), એનો (5), તરીકે (5), પ્રતિનિધિઓ (5), અધિવેશનમાં (5), ગોખલે (5), સુધારા (5), જેવું (5), માણસ (5), ખાતરી (5), શકાય (5), વર્ષના (5), જ્યારે (5), ગયાં (5), અંગ્રેજ (5), વૈજ્ઞાનિકોએ (5), સંશોધકોએ (5), ખોપરી (5), news (5), આટલા (5), મુસલમાનો (5), મુસલમાનોને (5), મુસલમાન (5), સ્થાપના (5), મિનિટ (5), ચાકી (5), ઈંડાની (5), કરો (4), blocked (4), લિંક (4), spam (4), adventurous (4), subhashbabu (4), સમાચાર (4), જીવાણુ (4), હોવાનું (4), એકઠા (4), રહીને (4), જલદી (4), landing (4), html (4), સ્પેસ (4), પાછા (4), ફર્યા (4), ઊતર્યા (4), ચામડી (4), ગમે (4), ઉપરાંત (4), રહે (4), moon (4), પહેલી (4), પ્રમાણે (4), બરફ (4), પ્રયોગો (4), કોંગ્રેસની (4), વ્યક્ત (4), બાલ (4), શિક્ષિત (4), લોકોએ (4), તેની (4), ભાગલાના (4), દીધા (4), રહી (4), અંતિમ (4), જાહેર (4), ગામડે (4), થયાં (4), અસર (4), લોકોને (4), ઘટના (4), પાછળથી (4), યુગાંતર (4), લોકોમાં (4), શબ્દ (4), ધ્યાન (4), રાજકારણ (4), કોંગ્રેસના (4), નરમપંથી (4), નેતાઓ (4), જાહેરાત (4), તેના (4), કોંગ્રેસે (4), લાગુ (4), કરતા (4), કરવા (4), વિકાસ (4), કરવાનો (4), રસ્તો (4), રહ્યો (4), દીધું (4), પ્રકરણ (4), સંઘર્ષનો (4), વળી (4), નરમપંથીઓએ (4), હેઠળ (4), માગણી (4), બેઠક (4), પ્રમુખ (4), પોતે (4), આથી (4), સમય (4), મારીને (4), વિશે (4), પાછળ (4), મને (4), આધુનિક (4), પાસેથી (4), માં (4), નજીક (4), કરવી (4), બ્રિટિશ (4), વલણ (4), નહોતો (4), ૧૮૮૫થી (4), ખબર (4), પુલ (4), રૅડાર (4), પ્રકાશિત (4), મૃત્યુ (4), પોતાના (4), બન્યું (4), ફેફસાં (4), પ્રયોગ (4), જોઈ (4), પુસ્તક (4), આપી (4), મુસલમાનોએ (4), શિક્ષણ (4), હિન્દુ (4), લીગની (4), first (4), 1920 (4), કમાંડ (4), તરત (4), ભાગી (4), ઈંડાં (4), આકાશગંગાની (4), this (3), wordpress (3), રહ્યું (3), other (3), પસંદ (3), લેખ (3), સંદેશ (3), leave (3), comment (3), વિદ્યાર્થીઓના (3), રહેવાની (3), વગેરે (3), નમૂના (3), મળ્યાં (3), લઈને (3), કરોડ (3), સફર (3), મહિનાની (3), દિવસ (3), દરમિયાન (3), જુલાઈએ (3), સખત (3), તેવી (3), કેમ (3), પડ્યો (3), પગની (3), નરમ (3), કરવાનું (3), આપણા (3), તસવીર (3), ઇંડિયા (3), ધ્રુવ (3), અમે (3), પહેલા (3), વચ્ચેના (3), કદાચ (3), રહેશે (3), અવાજ (3), થવા (3), કલકત્તામાં (3), લીધો (3), વિરોધમાં (3), વંદે (3), માતરમ (3), નીકળી (3), પત્ની (3), અનુશીલન (3), યુગાંતરે (3), દેશના (3), મુખ્ય (3), ભળી (3), ઘણા (3), હથિયાર (3), સ્થાનિકના (3), નાના (3), ફરી (3), લાગ્યા (3), જબ્બરદસ્ત (3), સમિતિ (3), ભાઈ (3), જેવી (3), બધાં (3), આપ્યો (3), ભાવના (3), એનાં (3), વચન (3), દેખાડી (3), સંબંધો (3), નવું (3), અધિકારો (3), શક્યા (3), ૧૯૦૩માં (3), બંગાળ (3), મોટો (3), ઊભું (3), ઠરાવ (3), ૧૯૦૫માં (3), મૂક્યો (3), ૧૯૦૫ (3), મહેચ્છા (3), પૂરી (3), લૉર્ડ (3), કર્ઝન (3), વાઇસરૉય (3), થોડા (3), પડવાની (3), સામાન્ય (3), સરકાર (3), સ્થિતિ (3), આંખ (3), સ્પષ્ટ (3), પોતાનું (3), તિલકને (3), સૂરત (3), જોતાં (3), ફિરોઝશાહ (3), મહેતા (3), એમનું (3), ખાસ (3), રાસ (3), બિહારી (3), આવતાં (3), રજૂ (3), અપીલ (3), લાગી (3), નક્કી (3), દેખાય (3), માને (3), બૅનરજી (3), વર્ષમાં (3), બહારથી (3), લોકોનાં (3), નરમપંથીઓની (3), પકડી (3), હું (3), છોડી (3), તું (3), જવાબ (3), શ્વાસ (3), પાલની (3), ભારતમાં (3), બરાબર (3), કાઢ્યો (3), ૧૯૧૫ (3), થયેલા (3), મોત (3), જોખમ (3), ઈજા (3), અનુમાન (3), લાગે (3), મીટર (3), ઘરમાં (3), જુદાં (3), હાથ (3), અબજ (3), હજાર (3), ગળી (3), મિંટો (3), જરૂરી (3), અહમદે (3), ૧૮૫૭ના (3), મુસલમાનોના (3), કંઈ (3), અંગ્રેજી (3), વર્ષે (3), golden (3), jubilee (3), human (3), ચાર્લ્સ (3), સમાનવ (3), લ્યૂનર (3), કોર્ટમાં (3), ટ્રેનમાં (3), તાલીમ (3), સૂર (3), ગ્લૅશિયર (3), તારા (3), આકાશગંગા (3), site (2), required (2), collapse (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 273 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મુલાકાતીઓ (2), email (2), address (2), press (2), releases (2), યુનિવર્સિટીની (2), કરેલા (2), મોબાઇલ (2), ભાગે (2), જવાબદાર (2), આમાંથી (2), ક્ષમતા (2), જણાયું (2), સપાટી (2), મોબાઇલોમાંથી (2), કરવું (2), space (2), સયૂઝ (2), ઇંટરનેશનલ (2), સ્ટેશન (2), ૨૪મીએ (2), કનોનેન્કા (2), મૅક્લિન (2), ડૅવિડ (2), નીકળ્યાં (2), ૨૦મી (2), nature (2), વૈજ્ઞાનિકો (2), સાચી (2), લાખો (2), છીએ (2), ઉપયોગ (2), તળિયાં (2), જાડી (2), ગયેલી (2), પગનાં (2), સંભાળ (2), કરોડો (2), સમાચારની (2), વીડિયો (2), રાતના (2), ચંદ્રના (2), ઊતરશે (2), પહોંચ્યા (2), પંદર (2), our (2), bengal (2), towards (2), partition (2), mehrotra (2), 1979 (2), centenary (2), national (2), congress (2), vol (2), edited (2), pandey (2), બ્રિટીશ (2), હકુમતને (2), નીતિ (2), ૧૮૫૭ (2), મધ્યમ (2), વર્ગના (2), પરિષદ (2), પ્રતિબંધ (2), પરવા (2), પોલિસ (2), કલકતાના (2), વકીલ (2), કૂદી (2), પોલીસે (2), જેલમાં (2), નાખી (2), મૂકી (2), દેવાયો (2), પક્ષમાં (2), માર્ગે (2), અલીપુર (2), કન્હાઈ (2), ૧૯૦૮માં (2), ઊમટી (2), આગેવાની (2), માલસામાનના (2), સ્વદેશી (2), આંદોલનમાં (2), કવિવર (2), ગીતો (2), અપનાવ્યું (2), કાપડ (2), બેઠા (2), આંદોલન (2), ૧૯૦૫ની (2), આખા (2), ગોઠવી (2), સંગઠન (2), બંગાળી (2), ત્રાસવાદ (2), સંગઠનો (2), કેન્દ્ર (2), માતા (2), પ્રેરણા (2), યુગે (2), જન્મ (2), લેવાનું (2), લોકલાગણી (2), શાસકો (2), માગવાની (2), કરવાના (2), છોડીને (2), વધતો (2), જતો (2), કમિશનરોના (2), યુનિવર્સિટીઓમાં (2), રાષ્ટ્રવાદી (2), વલણો (2), કશું (2), બાબતોમાં (2), ઊગ્ર (2), શક્ય (2), પૂર્વ (2), આસામને (2), ભડકી (2), ઊઠી (2), પ્રદેશ (2), નવા (2), દીધી (2), પાત્ર (2), મુદ્દાઓ (2), પગલાં (2), લીધાં (2), ૧૮૯૯માં (2), જાતના (2), બ્રિટનના (2), મહિનામાં (2), જોવાની (2), પ્રમુખપદે (2), દાદાભાઈ (2), વિશેનો (2), દેશમાં (2), જનતાની (2), વધતી (2), ગરીબાઈ (2), કંઈક (2), માગે (2), કરવો (2), શરૂઆતમાં (2), ભાર (2), બીજું (2), સંસ્થા (2), દિશામાં (2), બંધ (2), જોડાઈ (2), બંગભંગ (2), આના (2), પતન (2), વર્ષની (2), સજા (2), બર્મામાં (2), મોકલી (2), દેશ (2), જોરદાર (2), આવેલા (2), ખુરશીઓ (2), ઊછળી (2), ગરમપંથીઓની (2), હાજર (2), બનાવવા (2), બનાવી (2), ડિસેમ્બરે (2), કહી (2), નહોતું (2), લાજપતરાય (2), સ્વાગત (2), ઘોષનું (2), પ્રમુખપદ (2), હટી (2), ફેરફારો (2), ઊભા (2), પાડી (2), મંચ (2), અધિકાર (2), ૧૯૦૭માં (2), મળવાનું (2), માગતા (2), ભોગે (2), નાગપુર (2), લેવાયો (2), બદલે (2), માગણીઓ (2), એમનાં (2), બીજાં (2), ગોખલેએ (2), લખે (2), મળવું (2), ખરી (2), એકાદ (2), પડ્યું (2), આપીને (2), સોંપી (2), દીધાં (2), પક્ષો (2), ફેરફાર (2), સફળતા (2), મેળવી (2), બનારસ (2), મુદ્દા (2), આદર્શ (2), જતા (2), રૂપે (2), રાજકારણમાં (2), ધાર્મિક (2), ફેર (2), પાશ્ચાત્ય (2), સ્થાન (2), સંજોગોમાં (2), ગણાય (2), માણસને (2), તરતાં (2), રાખે (2), આપશે (2), વ્યવહારમાં (2), ઉદ્દામ (2), લેવામાં (2), વસાહતોમાં (2), પૂરતો (2), દેશભક્તિ (2), જગ્યાએ (2), ગણાવી (2), સામાજિક (2), શૈક્ષણિક (2), પાલે (2), અશક્ય (2), માલિક (2), અધૂરાપધૂરા (2), સમક્ષ (2), આવવાનો (2), પ્રત્યે (2), from (2), ઈટલીમાં (2), ક્યારે (2), નોંધ (2), નીચે (2), પડતી (2), યુનિવર્સિટીના (2), જાન (2), plos (2), જમણી (2), થતો (2), ફ્રેક્ચર (2), ફટકો (2), આજથી (2), પ્રદેશમાં (2), શરૂઆતથી (2), ખોપરીના (2), ભાગમાં (2), યુરોપિયન (2), હવાના (2), જાણવા (2), હવામાં (2), પાંચ (2), માઇક્રોગ્રામ (2), ઉંમર (2), વધી (2), હવા (2), થવાની (2), થવાનો (2), તપાસ (2), દરેક (2), મંદ (2), જુદી (2), gargantua (2), ગૅલેક્સીના (2), ગાર્ગૅન્શુઆ (2), મોટું (2), એવડું (2), ટેલિસ્કોપ (2), ચાર (2), જઈને (2), દેખાડ્યા (2), પ્રકાશવર્ષ (2), તેવું (2), આખી (2), જેવા (2), ચાળીસ (2), લીધું (2), બધી (2), કોમો (2), એકસરખા (2), સમાન (2), જ્યાં (2), સુંદર (2), નવવધૂની (2), મુસલમાનોનાં (2), કોમને (2), મુસલમાનોનું (2), અવલોકન (2), જરૂર (2), અંગ્રેજોની (2), પહેલ (2), વર્ગની (2), તેને (2), આનંદ (2), પ્રભાવ (2), લાંબો (2), પીઠ (2), પોતાનો (2), લખીને (2), પ્રતિનિધિમંડળ (2), આગા (2), હોવું (2), હિન્દુઓની (2), લાગ્યાં (2), પ્રચાર (2), ઘણી (2), અંગ્રેજોનો (2), કૉન્ફરન્સની (2), અહમદ (2), મુસલમાનોની (2), એવા (2), શિક્ષણનો (2), લાભ (2), મઝા (2), ગુરુત્વાકર્ષણ (2), ઑલિંપિક (2), યંગ (2), ફૂટ (2), કૂદ્યો (2), ડ્યૂક (2), હોત (2), અમેરિકાએ (2), યાત્રીઓ (2), મૉડ્યૂલ (2), વિસ્તારમાં (2), એલન (2), કાઢીને (2), આર્મસ્ટ્રોંગ (2), આમાં (2), ધરતી (2), khudiram (2), bose (2), ૧૯૦૮ની (2), થોડી (2), ખુદીરામના (2), ખુદીરામને (2), વિદ્રોહી (2), ઇતિહાસમાં (2), બદલાઈ (2), સાથેનો (2), ખુદીરામે (2), ટ્રેનની (2), મેના (2), દિવસે (2), શહેર (2), શંકા (2), ટ્રેન (2), છૂટ્યા (2), દિવસમાં (2), કિંગ્સફૉર્ડની (2), નિર્દોષ (2), બોંબ (2), સભ્ય (2), સક્રિય (2), ઉંમરે (2), ઠેર (2), બોઝ (2), બાળક (2), બદલામાં (2), જાણકાર (2), અબોધ (2), ચેતવણીનો (2), બચ્ચું (2), બચવાની (2), જેમને (2), રહ્યાં (2), શિકારી (2), ગ્લૅશિયરનું (2), આઇસલૅન્ડમાં (2), કિલોમીટર (2), બરફનો (2), ફુટ (2), પીગળીને (2), ગ્લૅશિયરની (2), ઉપર (2), અકસ્માત (2), બ્રહ્માંડના (2), બ્લૂ (2), રેડ (2), ઓછું (2), ગેલેક્સીને (2), લોકલ (2), વૉઇડ (2), બ્રેન્ટ (2), ટલી (2), જગ્યા (2), ગૅલેક્સીઓ (2), ગીચ (2), જગ્યાઓ (2), દીપક (2), ધોળકિયા (2), આપવાની (2), શ્રેણી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, asm, june, dissemination, pathogenic, bacteria, university, અમેરિકન, સોસાઇટી, માઇક્રોબાયોલૉજીએ, બ્રાઝિલની, મૅડિકલ, કૉલેજમાં, સર્વેક્ષણમાં, ટકા, ફોનોમાં, aureus, નામનાં, આસપાસ, હૉસ્પિટલોમાં, ચેપ, ફેલાવા, ટકાએ, ઍંટીબાયોટિક, પેનિસિલિન, ટકવાની, પ્રાપ્ત, ટકામાં, ચોંટી, ફાર્મસી, ડેન્ટિસ્ટ્રી, નર્સિંગ, વિભાગોના, એકસો, વધુ, નર્સિંગના, સતત, દરદીઓ, નર્સોના, ચેપનું, વહન, મોબાઇલમાં, રોગનાં, astronauts, return, earth, soyuz, રશિયાનું, વાહન, ms11, ૫૭મી, અવકાશયાત્રીઓને, જોડાયું, કુલ, માઇલની, ૩૨૬૪, પરિક્રમાઓ, સ્ટેશનમાંથી, ms11માં, હેમખેમ, રશિયન, અવકાશયાત્રી, અલ્યેક, કેનેડાના, ડેવિડ, સેંટ, જેકસ, નાસાનાં, કઝાખસ્તાનના, ઝેજકાઝ્ગેન, શહેરની, ભાગોળે, ૨૦૪, અવકાશમાં, રવાના, સાહસ, ૫૯મા, નંબરનું, articles, d41586, 019, 01983, ec_id, 20190627, ધારણા, પોચી, સંવેદનો, સરખાં, પહોંચાડે, ઊઘાડા, પગે, ઉદ્વિકાસીય, બાયોલોજિસ્ટ, લિબરમનને, પગનો, કરીએ, જાડાં, કિન્યાના, માણસોને, બરછટ, સાચવીને, ચાલનારા, તળિયાંવાળા, અમેરિકનોને, ટ્રેડમિલ, કસરત, કરાવી, બન્નેનાં, તળિયાંમાં, પ્રકારનું, સંવેદન, લિબરમન, જખમો, રોગો, સારું, રક્ષણ, કરનારાના, ખામી, ખરાબી, જાળવણી, માંડ, શીખ્યા, હોઈશું, કુદરત, વર્ષોથી, લેતી, તળિયાંની, સંવેદનશીલ, businessinsider, chandrayaan, why, indias, isro, going, articleshow, 69893150, cms, ૨ની, ટુડેના, ૧૨મી, જૂનના, ક્લિપમાં, મળશેઃ, ૧૫મીએ, શ્રીહરિકોટાથી, સવા, વાગ્યે, ઈસરો, છોડશે, પાણીની, શોધ, છતી, ફુલાવીને, કહેવાની, ૧ને, હોવાના, પુરાવા, દેખાયા, ધ્રુવની, ખીણો, મંઝીનસ, સિંપેલિયસ, manzinus, simpelius, સપાટ, મેદાનમાં, નાસાના, જણાવ્યા, ૩૦૦, મિલિયન, પાણીનો, બનેલો, જેવો, માર્ગદર્શક, અવકાશી, શકાશે, ચંદ્રનો, મુખ્યત્વે, અંધારો, ક્યાંથી, સૌરમંડળ, ઉત્પત્તિનો, ૧૫મી, suparna, home, 1950, thewire, revolutionary, nationalist, movement, shukla, sen, britannica, place, kolkata, capital, british, ref313437, what, wants, natesan, 1917, બધું, નેતાગીરીની, અરજીઓ, લાભકારક, માનવાની, બુલંદ, જોરથી, પંજાબના, લાજપત, રાય, મહારાષ્ટ્રના, ગંગાધર, સૂરે, બોલ્યા, દેશની, આઝાદીના, સંઘર્ષમાં, સમાધાનવાદી, ત્રિપુટિનો, ઉદ્, ત્રિપુટી, બારીસાલમાં, સરઘસ, બનાવીને, નારા, રસ્તા, સૂત્રોચ્ચાર, લાઠીઓથી, ઝૂડવા, માંડી, સરઘસનું, નેતૃત્વ, અબ્દુલ, રસૂલની, બેનરજી, બચાવવા, પડતાં, પકડીને, ચારસો, રૂપિયાનો, દંડ, ક્રાન્તિની, મશાલ, પ્રગટાવી, ૧૯૩૦, ટકી, પ્રવાહમાં, એમાંથી, સામ્યવાદી, જોડાયા, સશસ્ત્ર, સંઘર્ષના, ચાલતા, ક્રાંતિકારીઓ, લડતા, એવામાં, દત્તાએ, પોલીસના, જાસૂસ, ગયેલા, નરેન, ગોસાંઈને, ગોળીએ, ગુના, દતાને, ફાંસી, આપવામાં, યાત્રામાં, હજારોની, ભીડ, ચિતા, ઠરી, ભસ્મ, અસ્થિ, લેવા, બેનરજીએ, બહિષ્કારનો, કાર્યક્રમ, વિદ્યાર્થીઓએ, જોશભેર, ફરીને, સ્વદેશીનો, પહોંચાડ્યો, સ્ત્રીઓ, પાયે, સામેલ, ટાગોરની, રચનાઓ, સ્વદેશીનાં, ઘેરેઘેર, ગૂંજતાં, સ્વદેશીનું, વેચાણ, એટલું, મળવા, માંડ્યું, વણકરો, કારીગરો, મિલ, બૅન્ક, વીમા, કંપનીઓની, શરૂઆત, ૧૬મી, ઑક્ટોબરે, સત્તાવાર, હડતાળ, શોક, દિન, મનાવ્યો, પ્રાર્થના, સભાઓ, જેલની, ૧૯૦૨માં, વિદ્યાર્થી, સતીશચંદ્ર, બસુએ, પ્રમથ, મિત્રાના, સાથસહકારથી, નામનું, મહર્ષિ, બારીન્દ્ર, કુમાર, અનુશીલનથી, છૂટા, ઉચ્ચાર, jugantar, અખબાર, પ્રવાહના, બારીન, હિમાયતી, જન્મભૂમિને, માતાનો, દરજ્જો, સફળતાથી, ફેલાવી, બંધનમાં, મુક્ત, કરાવવાની, સંતાનોની, ફરજ, અનુશીલનનો, સ્રોત, ભગવદ્, ગીતામાં, કૃષ્ણે, દુષ્ટાત્માઓના, નાશ, ભૂપેન્દ્રનાથ, દત્તા, વગેરેની, કલમ, ધારદાર, જોશ, ઊભરાતું, આત્મબલિ, પ્રબળ, બનતી, ક્રાન્તિકારીઓ, ઉત્તરના, ક્રાન્તિવીરોના, સંપર્કમાં, શહાદત, પ્રચલિત, સ્વામી, વિવેકાનંદના, બદનામ, ગૌરવવંતો, ભડકવાનું, ૧૯૦૪, ૦૫માં, રશિયા, જાપાન, યુદ્ધમાં, જાપાનને, વિજય, મળ્યો, એશિયાઈ, સત્તા, યુરોપની, સત્તાને, હરાવી, જોઈને, બ્રિટનને, હરાવવા, તલપાપડ, રવીન્દ્રનાથ, ટાગોરે, ૧૮૯3, ૯૪માં, સત્તાનાં, દૂષણો, દેતાં, શાસિતો, કથળતા, દોર્યું, ભીખ, નીતિઓને, સ્થાને, નીતિની, હિમાયત, કવિગુરુએ, દેશવાસીઓને, હાકલ, શાસકોને, રાજી, વ્યર્થ, પ્રયત્નોનું, ભાષામાં, મોટીમોટી, વાતો, જૂની, ઢબનું, વિચારવા, ભાગલાથી, નેતાઓની, નીતિઓ, અસંતોષ, મ્યૂનિસિપલ, કાપ, સરકારની, ખફગી, જેટલા, તેટલા, સૌમ્ય, પાડવાનો, દલીલ, પ્રાંત, એવડો, વહીવટ, જુદું, વહીવટીતંત્ર, નિર્ણયની, વિરોધની, અઠવાડિયામાં, પસાર, ઢાકા, મૈમનસિંઘ, ચિત્તગાંવ, પ્રાંતમાં, ૧૯૦૫ના, ઑક્ટોબરની, ૧૬મીથી, કોંગ્રેસને, વાળવાનો, કર્ઝનને, ફાળે, જવો, વખાણ, આતુર, ૧૮૯૯ના, દુકાળ, છપ્પનિયો, વાઇસરૉયે, પ્રશંસા, મ્યૂનિસિપાલિટીઓના, ચુંટાયેલા, મર્યાદિત, વલણોને, ડામવાનાં, ઉદ્દંડ, તુમાખી, ઊતરતી, અધિકારને, સ્વાભાવિક, માનતો, લખ્યું, કડડભૂસ, થઈને, અણીએ, હિન્દુસ્તાનમાં, છું, શાંતિથી, કબરમાં, પોઢતી, જ્યૉર્જ, નથાનિયલ, ર્ક્ઝન, અધિવેશનના, નવરોજી, દેખાઈ, બાબતો, મંજૂર, અંગે, ચિંતા, નરમાઈ, ઠરાવમાં, ઉમેરી, દેવાયું, આડા, કાન, કોંગ્રેસનો, ભારતની, જનતાના, સંસ્થાઓનો, અસરકારક, ૧૮૯૫માં, બૅનરજીના, સુર, પાસાં, ૧૮૮૬માં, દેખાયું, રાષ્ટ્રીય, બનવાની, ૪૩૬, બધા, તરફથી, સભા, ચુંટાઈને, નોંધપાત્ર, બૅનરજીએ, ઍસોસિએશન, નરમપંથીઓનું, કેદની, માંડલે, દેવાયા, ૧૯૧૦માં, પોંડીચેરી, પુદુચ્ચરિ, ચાલ્યા, અધ્યાત્મને, જવાની, તૈયારીમાં, બોમ્બનો, એટલો, સોળસો, બાખડ્યા, વૉક, આઉટ, હકાલપટ્ટી, વર્ચસ્વ, જાળવી, રાખ્યું, આધિપત્ય, સ્વશાસનની, દોહરાવી, નવસો, ટેકામાં, બંધારણ, મુલતવી, રાખી, દેવી, ૧૯૦૭ની, ૨૬મી, તાપીને, કાંઠે, ૧૬૦૦, ડેલીગેતો, ૮૦૦, વાતાવરણ, તંગ, મહિના, દેશનિકાલ, ભોગવીને, મંડપમાં, ભવ્ય, લંડનથી, મિત્ર, નિરીક્ષક, ફૂલેકું, લાજપતરાયનું, લાલજપતરાય, તિલકે, દાવો, પાળ્યું, ઠરાવો, સૂચવવા, બોલવા, માગ્યો, પ્રમુખે, પહોંચી, વિધિવત્, ચુંટાયા, ડેલીગેટોના, જોડા, ચંપલો, ફેંકાયાં, નાગપુરમાં, ડિસેંબરમાં, પ્રમુખની, ચૂંટણી, અટકાવવાની, નેમ, નરમપંથીઓના, રાખવાનો, કારને, મૂળ, લાહોરમાં, અધિબેશન, ઉદ્દામવાદીઓનો, બનતું, જતું, નરમપંથીઓને, હારવાની, બીક, ગરમપંથીઓએ, ભારે, દબાણ, નાગપુરને, જવાનું, દાદાભાઈની, ગરમપંથીઓને, પસમ્દ, સભામાંથી, ફિરોઝશાન, મહેતાને, જગ્યાએથી, હટાવવાની, લાત, ફેંકો, જેવાં, સૂત્રો, પોકારાયાં, દાદાભાઈએ, ભાષણ, ભાષણો, સરખાવીએ, જલદ, લખેલા, પત્રમાંથી, બાલગંગાધર, અભિપ્રાય, કેવો, હીણો, માન, લીડર, બનવા, બહાદુરીભર્યા, શબ્દો, વાપરે, હિંમત, ગોખલેનું, માનવું, સિદ્ધાંત, સંતોષવા, મથે, તિલકની, સજાની, સહન, તકલીફ, સરકારે, દિલ, સમાધાન, દાદાભાઈના, મેજબાન, દરભંગાના, મહારાજાના, નિવાસે, પ્રાથમિક, સ્વરૂપની, બાઅજુ, ટપાટપી, ઠરાવોના, મુસદ્દા, કરાયા, ચાલી, જૂથો, ઘર્ષણ, ટાળી, ઘર્ષણને, પાછું, ઠેલવામાં, સૌના, માનને, નવરોજીને, બનાવ્યા, કુનેહબાજ, સ્થાપ્યા, સ્વદેશીના, મતભેદો, ખુલ્લા, સ્વદેશીને, સ્વાભિમાનનો, વિષય, નરમપંથીઓનો, બ્રિટનની, રાજ્યવ્યવસ્થા, આર્યોના, જમાના, વીરાષ્ટમી, દુર્ગાપૂજા, મહારાષ્ટ્રમાં, ગણેશોત્સવ, પંજાબમાં, લાજપતરાયની, પ્રેરણાથી, આર્યસમાજના, તત્ત્વો, ઉમેરાયાં, બીજો, ઉચ્ચ, મધ્યમવર્ગમાંથી, આવતા, દૃષ્ટિકોણ, નિમ્ન, પ્રવૃત્તિઓમાં, ધર્મ, રીતરિવાજોને, આઝાદીને, તબક્કા, ફિકર, સંસ્કૃતિને, બચાવવાની, સ્થાપનાને, વીસ, હાંસલ, નિષ્ફળતાના, ઓળા, વર્તાતા, વિચારધારાને, પડકાર, ફેંકાય, નવાઈ, લેખકે, ગરમપંથીઓનું, વિશ્લેષણ, આવડતું, પાણીમાં, સારો, તરવૈયો, તને, દઈશ, ડૂબી, જઈશ, ભલે, આટલું, કસકસાવીને, મારો, રુંધાઈ, ગરમપંથી, છોડીશ, આવડશે, ત્રિપુટિની, સ્વરાજ, રીતભાત, અંતર, ઘોષની, ત્રણેયમાં, છેડે, તિલકનું, આટલી, ઉદ્દામવાદી, ભાષા, સંમત, આદર્શવાદી, ખરા, વ્યવહારુ, જેટલું, કેસરી, લખતાં, બ્રિટને, સ્વશાસનનો, તેવો, મતભેદ, સ્વીકારે, રીત, અખત્યાર, એટલા, નેતાગીરી, વફાદાર, ભરતી, નીતિને, ભ્રમણા, ન્યાયમાં, વિશ્વાસને, હસી, માનવસેવાની, ચાલે, ઘોષે, રાષ્ટ્રના, પ્રાણ, વિના, ઔદ્યોગિક, વિસ્તારની, માંગ, અજ્ઞાનતાની, પરાકાષ્ટા, મદ્રાસમાં, બોલતાં, અંકુશ, શાસનનો, માગણીને, અવ્યવહારુ, બ્ર્રિટન, એકંદરે, હકુમત, ચલાવવાનું, હિન્દીઓને, હાકેમ, બ્રિટન, કદી, વારાણસી, ગોપાલકૃષ્ણ, લક્ષ્ય, ભારતીયોને, એમ્ણે, વખતના, સ્ટેટ, સેક્રેટરી, મૉર્લે, રજુઆત, મોર્લેએ, સપનું, હોઈશ, બ્રિટનનું, સાથીઓ, વફાદારી, દેખાડવી, દ્દેશભક્તિ, જાણ્યા, bath, announcements, new, high, definition, satellite, radar, can, detect, bridges, risk, છેલ્લાં, મોરંડીના, પુલની, ઊપગ્રહો, લેવાયેલી, તસવીરોનો, પુલમાં, જોયા, ગાણિતિક, મૉડેલ, ધસી, અંદાજ, ઉપકરણ, બનાવ્યું, મિલીમીટરના, ફેરફારની, પુલો, જમીનની, બોગદાં, બનાવતી, આસપાસનાં, મકાનોના, પાયા, શકશે, નાસાની, જેટ, પ્રોપલ્ઝન, લૅબોરેટરી, બૅથ, આગોતરી, ચેતવણી, પદ્ધતિનો, સરકારોને, આનો, જુલાઈમાં, અંધેરીના, પુલનો, ઑગસ્ટમાં, મોરંડી, બ્રિજ, ૪૩નાં, દિવસોમાં, કોલકાતામાં, ત્રણના, ૨૫ને, ઈજાઓ, ઉપગ્રહ, દેખાડશે, કયો, પડવાનું, journals, plosone, article, 1371, journal, pone, 0216718, જર્મનીની, ટ્યૂબિન્જેન, યુનિવર્સિટીનાં, કૅટરીના, હાર્વટીની, ટીમનો, one, મૅગેઝિનના, હાલના, અંકમાં, રુઝાયા, ખાડા, માથામાં, બૅટ, ધોકો, માર્યો, ખોપરીનો, જખમી, બેટ, ધોકાથી, હુમલો, કરાયું, સામસામે, મરનારને, બાજુએ, ડાબા, હાથે, પકડ્યું, વિશ્વયુદ્ધના, સૈનિકોના, મૃતદેહોનો, આવું, ફેલાય, આગળના, તૂટવા, માણસનું, કામે, નીકળ્યા, કોઈકે, માથા, ઢાળી, હત્યારો, ડાબોડી, ક્યાંની, રુમાનિયાના, મધ્યભાગમાં, ટ્રાન્સિલ્વેનિયાના, ૧૯૪૧માં, અશ્મિભૂત, માણસની, શરૂઆતની, મૃત્યુનાં, કારણો, વિવાદ, આગલા, ઘાનાં, નિશાન, માલિકને, સિઓક્લોવિના, કૅલ્વેરિયા, cioclovina, calvaria, અપાયું, ખૂન, europeanlung, events, media, centre, air, pollution, speeds, ageing, લંગ, ફાઉંડેશને, રિપોર્ટ, પ્રદૂષનની, અસરનો, વાર્ષિક, સરેરાશ, ઉમેરો, અભ્યાસમાં, રાખીને, કારવામાં, ઘરની, ખરાબ


Text of the page (random words):
ો હતાં જે પછી પણ પ્રયોગો ચાલુ રાખવામાં કામ આવે તે ઉપરાંત ઑલિવનાં પાનની સોનાની પ્રતિકૃતિ પણ ચંદ્ર પર મૂકતા આવ્યા બીજું શું મૂક્યું હશે એમના પોતાના બૂટ અને ખાલી ફૂડ પૅકેટો એક ચીપિયો ટીઈ કેમેરા ફિલ્મી મૅગેઝિનો અને અમુક ડિસ્પોઝેબલ કંટેનરો ત્યાં જ છોડીને એમણે કમાંડ મૉડ્યૂલનો ભાર ઓછો કર્યો કે જેથી ઈંધણની બચત થઈ શકે https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 589552main_as11 40 5875_full 770 1823 jpg k1pgo4y81zdq2hy3nvo7o1hjrfpghtzv ૧૯૭૨ સુધી અમેરિકાએ છ સમાનવ યાનો ચંદ્ર પર ઉતાર્યાં દર વખતે ચંદ્રની સપાટી પર રહેવાની અવધિ લંબાતી ગઈ ઍપોલો ૧૨ના અવકાશયાત્રીઓએ તો ચંદ્ર પર ધરતીકંપ પણ અનુભવ્યો ખાસ વાત એ છે કે એ વખતે અમેરિકાનું સર્વેયર ૩ માનવરહિત યાન ચંદ્ર પર જ હતું એ ત્યાં અઢી વર્ષ પહેલાં પહોંચ્યું હતું અને અવકાશયાત્રીઓ ચાર્લ્સ કોનરાડ અને એલન બીન એની પાસે પણ ગયા એ ચંદ્ર પર ૩૧ કલાક ૩૧ મિનિટ રહ્યા અને સર્વેયરના અમુક ભાગ કાઢીને તપાસ માટે પૃથ્વી પર લઈ આવ્યા https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as12 48 7134_large 770 1920 jpg k_gimf5j7t6aah2bvcnjxr8mqfs4hb5f તે પછી ઍપોલો ૧૪ના અવકાશયાત્રીઓ એલન શેફર્ડ અને એડગર મિશેલે ચંદ્ર પર ૩૩ કલાક ૩૧ મિનિટ રહીને નમૂના એકઠા કર્યા પાછા આવતાં શેફર્ડે બે નાના પથ્થરોને ગોલ્ફની જેમ ફટકો મારીને દૂર ફેંકી દીધા https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as14 64 9089_large 770 1920 jpg 3ymiph2wriapiygx48cqd8yzztbyppm7 ઍપોલો ૧૫ના યાત્રીઓ ડૅવિડ સ્કૉટ અને જેમ્સ ઇર્વિનને એક સગવડ મળી એમની પાસે ચંદ્ર પર ફરવાનું રોવર હતું એટલે એ તો બહુ ઘણા વિસ્તારમાં ફરી શક્યા એ ૬૬ કલાક ૫૫ મિનિટ ચંદ્ર પર રહ્યા https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 7022567_large 770 1783 jpg qnll zivjxw6euayc9igi3h6qirr49xl ઍપોલો ૧૬ સમાનવ સાહસમાં પાંચમું હતું એના યાત્રીઓ ઝૉન યંગ અને ચાર્લ્સ ડ્યૂક ૧૯૭૨ની ૨૧મી ઍપ્રિલે ઊતર્યા અને ૭૧ કલાક ૨૧ મિનિટ રહીને ૨૪મીએ એમણે પોતાના લ્યૂનર મૉડ્યૂલને કમાંડ મૉડ્યૂલ સાથે જોડી દીધું https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as16 116 18653_large 770 1920 jpg 2r9471hallrczy14l9bkkcj6ls144gt9 ઍપોલો ૧૭ છઠ્ઠી અને છેલ્લી સમાનવ યાત્રા હતી કમાંડર યૂજિન સેર્નાન અને હૅરિસન શ્મિટ લ્યૂનર રોવરમાં ચંદ્ર પર ફર્યા અને ૭૫ કલાક ગાળ્યા તે પછી અમેરિકાએ ચંદ્ર પર માણસને મોકલવાનું બંધ કરી દીધું https akm img a in tosshub com indiatoday images bodyeditor 201812 as17 134 20454_large 770 1920 jpg xwo65q5iru1h3ogay7clwn2e82ywcw8d પરંતુ ખરી મઝા તો પાંચમી જોડીએ કરી ચંદ્ર પર પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ હોય છે વળી ૧૯૭૨માં મ્યૂનિખ ઑલિંપિક પણ થવાની હતી એટલે ચાર્લ્સ ડ્યૂકે ચંદ્ર પર ઑલિંપિક રેકૉર્ડ સ્થાપવાનો નિર્ણય કર્યો યંગ ત્રણ ફૂટ જમીનથીં ઊંચે કૂદ્યો પણ ડ્યૂક ચાર ફૂટ કૂદ્યો પરંતુ થયું એવું કે કૂદવામાં એ પડી ગયો અને પીઠ પર બધાં જીવન રક્ષક સાધનો હતાં એને નુકસાન થયું હોત તો ડ્યૂકનું ચંદ્ર પર જ મોત થયું હોત આ વીડિયો જોવાની મઝા આવશેઃ સંદર્ભઃ ૧ અહીં ૨ અહીં અને ૩ અહીં 1 armstrong hosts nasa 50th anniversary documentary like loading author dipak dholakia posted on 19 07 2019 17 07 2019 categories uncategorized tags વેબગુર્જરી golden jubilee of first human landing on moon webgurjari leave a comment on golden jubilee of first human landing on moon india slavery and struggle for freedom part 3 chapter 5 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૫ ૧૮૮૫થી ૧૯૧૫ મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬ ૧૮૮૫થી ૧૯૧૫ની રાજકીય ઘટનાઓની ચર્ચામાં મુસ્લિમ લીગની સ્થાપનાનો ઉલ્લેખ કરવો જ પડે દેશના ભવિષ્ય પર એની બહુ મોટી અસર પડી છે અને આજ સુધી વર્તાય છે પૂર્વભૂમિકા ૧૮૫૭ના વિદ્રોહ પછી ભારતમાં બ્રિટિશ હકુમતે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ભેદભાવની નીતિ લાગુ કરી ૧૮૫૭માં સામાન્ય મુસલમાનોએ ગામડે ગામડે મોટી સંખ્યામાં વિદ્રોહમાં ભાગલીધો આથી અંગ્રેજોએ હવે દરેક વાતમાં હિન્દુઓની તરફેણ કરવાનું વલણ અપનાવ્યું જો કે મુસલમાનોની રૂઢિચુસ્તતાનો પણ એમાં મોટી ભૂમિકા રહી હિન્દુઓ નવા અંગ્રેજી શિક્ષણનો લાભ લેવામાં આગળ રહ્યા અને ઘણા સામાજિક સુધારા પણ કર્યા બી જી બાજુ મુસલમાનો હજી પણ પોતે આખા હિન્દુસ્તાનના અને નાનીમોટી જાગીરોમાં સત્તાધારી હતા એ વાત ભૂલી શકતા નહોતા નવાબી મૂડને કારણે નવું સ્વીકારવામાં એમને વાર લાગતી અને પશ્ચિમી શિક્ષણને દીન વિરુદ્ધ માનતા હિન્દુઓ તો આગળ વધ્યા પણ મુસલમાન પછાત રહી ગયા તેમાં અંગ્રેજ હકુમતની કિન્નાખોરી પણ ઉમેરાઈ ૧૮૫૭ના વિદ્રોહ વખતે કેળવણીકાર સર સૈયદ અહમદ ૪૦ વર્ષના હતા ઇંગ્લૅંડમાં શિક્ષણ મેળવીને એ બ્રિટિશ હકુમતમાં જજ તરીકે નોકરી કરતા હતા એ અંગ્રેજી શાસનના સમર્થક અને વિદ્રોહના વિરોધી હતા જો કે એમણે એક પુસ્તક લખીને વિદ્રોહ માટે ઈસ્ટ ઇંડિયા કંપનીની હકુમતને જવાબદાર ઠરાવી અને અંગ્રેજોની ભેદભાવભરી નીતિઓનો વિરોધ કર્યો એમણે કહ્યું કે હિન્દુ અને મુસલમાન બન્ને કોમ હિન્દુસ્તાન રૂપી સુંદર નવવધૂની બે આંખ છે વિદ્રોહ પછી નવું શાસન અમલમાં આવ્યું તેમાં એમને અંગ્રેજોનો દ્વેષ તો દેખાયો તે ઉપરાંત મુસલમાનોની અંદરની ઉણપો પણ નજરે ચડી એ મુસલમાનોના પછાતપણાનો અભ્યાસ કરીને એ એવા તારણ પર પહોંચ્યા હતા કે મુસલમાનોએ પ્રગતિ કરવી હોય તો પાશ્ચાત્ય શિક્ષણ લેવું જ પડશે મુસલમાનોએ રાજકીય આંદોલનોથી દૂર રહેવું જોઈએ અને પોતાના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ એમ એમનું કહેવું હતું એમનો કટ્ટરપંથીઓએ બહુ વિરોધ કર્યો પણ એ અડગ રહ્યા અને મુસલમાનોમાં આધુનિક શિક્ષણનો પ્રચાર કરતા રહ્યા અલીગઢમાં એમણે મુસ્લિમ ઍંગ્લો ઓરિએંટલ કૉલેજ જે પાછળથી અલીગઢ યુનિવર્સિટી બની સ્થાપી આ સમય દરમિયાન આગા ખાન પણ મુસલમાનોને આધુનિક શિક્ષણ માટે પ્રોત્સાહન આપતા રહ્યા પછી ૧૮૮૮માં સર સૈયદ અહમદે ઑલ ઇંડિયા મોહમેડન એજ્યુકેશનલ કૉન્ફરન્સની સ્થાપના કરી ધીમે ધીમે સર સૈયદ અહમદ ખાનનો વૈચારિક પ્રભાવ વધતો જતો હતો દર વર્ષે કૉન્ફરન્સની બેઠક મળતી અને શિક્ષિત મુસલમાનો એમાં ભાગ લેતા ૧૯૦૬માં લખનઊમાં એની બેઠક મળી તેમાં મુસલમાનોના રાજકીય હકો માટે કોઈ સંગઠન ઊભું કરવાનો નિર્ણય લેવાયો અને એ જ વર્ષે ૩૦મી ડિસેમ્બરે ઢાકામાં મુસ્લિમ લીગનો જન્મ થયો અંગ્રેજી શાસન અને હિન્દુ મુસલમાન સંબંધો મુસ્લિમ લીગની સ્થાપના ૧૯૦૬માં થઈ એ પણ સમજવા જેવું છે ૧૮૫૭થી ૧૯૦૫ સુધી અંગ્રેજોનું એકંદર વલણ હિન્દુઓની તરફેણનું હતું પણ બંગાળના ભાગલા થયા ત્યારે એ મુસલમાનોને જરૂરી અને યોગ્ય લાગ્યા પણ હિન્દુ સમાજમાં એનો જોરદાર વિરોધ થયો ક્રાન્તિકારી આંદોલનો થવા લાગ્યાં પણ મુસ્લિમ નેતાઓ પોતાની કોમને રાજકીય આંદોલનથી દૂર રહેવા સમજાવતા હતા એ ખરેખર તો ભાગલાના પક્ષમાં હતા કારણ કે કર્ઝને એવો પ્રચાર કર્યો હતો કે પૂર્વ બંગાળને અલગ કરવાથી મુસલમાનોને પોતાનો વિકાસ કરવાની ઘણી તકો મળશે બંગભંગ પછી અંગ્રેજોનો હિન્દુઓ પ્રત્યે ગુસ્સો વધવા લાગ્યો હવે એ મુસલમાનો તરફ ઢળવા લાગ્યા હતા કર્ઝન પછી લૉર્ડ મિંટો વાઇસરૉય તરીકે આવ્યો એનું નામ રાજકીય સુધારા સાથે જોડાયેલું છે પણ એના આ સુધારાઓનો એક હેતુ રાજકીય પુનરુત્થાન રોકવાનો પણ હતો આથી હિન્દુ મુસલમાન મુદ્દો એને હાથ લાગ્યો મિંટોએ અલીગઢની કૉલેજના પ્રિંસિપાલ મારફતે મુસ્લિમ નેતાઓને પ્રતિનિધિમંડળ લઈને આવવાનો સંદેશ મોકલ્યો ૧૯૦૬ના ઑક્ટોબરમાં સર આગા ખાનની આગેવાની હેઠળ મુસ્લિમ પ્રતિનિધિમંડળ શિમલામાં વાઇસરૉયને મળ્યું અને એક મેમોરેન્ડમ આપીને કોમની માગણીઓ રજૂ કરીઃ મુસલમાનોને સરકારી નોકરીઓ એમની વસ્તીના પ્રમાણમાં આપવી જોઈએ અને એમાં હરીફાઈ ન હોવી જોઈએ મ્યુનિસિપાલિટીઓમાં બન્ને કોમોના પ્રતિનિધિ હોવા જોઈએ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીમાં મુસલમાનોનું અલગ મતદાર મંડળ મુસ્લિમ ઉમેદવારને ચૂંટવા માટે હોવું જોઈએ વાઇસરૉયની કાઉંસિલમાં હિન્દીઓની નીમણૂક કરતી વખતે મુસલમાનોનાં હિતોનું ધ્યાન રાખવું જોઈએ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરવી જોઈએ વાઇસરૉય મિંટો આ સફળતા માટે પોતાની જ પીઠ થપથપાવવા લાગ્યો એને પ્રતિનિધિમંડળને મળીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને જવાબમાં એક લાંબો પત્ર લખીને ખાતરી આપી કે મુસ્લિમ કોમે એ વાતની પૂરી ખાતરી રાખવી જોઈએ કે હું જે કંઈ વહીવટી સુધારા કરીશ તેમાં એમના અધિકારો અને હિતો સુરક્ષિત રહેશે મિંટોના એક અંગ્રેજ અધિકારીએ મિંટોની પત્ની સમક્ષ આનંદ વ્યક્ત કર્યો કે આજે જે થયું છે તેનો પ્રભાવ ભારત અને એના રાજકારણ પર લાંબો વખત રહેશે આજે અમે ૬ કરોડ ૨૦ લાખ લોકોને વિદ્રોહીઓ સાથે જતાં રોકી લીધા છે ઇતિહાસનાં વહેણની દિશાનું અવલોકન કરવાની જરૂર છે ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોની ખફગીનો ભોગ બનેલી કોમ હવે એની માનીતી કોમ બની હતી સર સૈયદ અહમદે શૈક્ષણિક સુધારાની પહેલ કરી તેમાંથી શિક્ષિત અને આધુનિક મુસ્લિમ સમાજ પેદા થયો શિક્ષણ લીધા પછી મુસલમાનોના આ વર્ગની આકાંક્ષાઓ પણ હિન્દુઓના શિક્ષિત વર્ગની જેમ સળવળી પહેલાં રાજકારણથી દૂર રહેવાની વાત હતી તેને બદલે હવે રાજભક્તિનું રાજકારણ શરૂ થયું સર સૈયદ અહમદે હિન્દુઓ અને મુસલમાનોને સુંદર નવવધૂની બે આંખ સાથે સરખાવ્યા હતા અને એ માનતા હતા કે બન્ને કોમો એકસાથે આગળ વધવી જોઈએ કારણ કે એક જ કોમ આગળ વધે તેમાં દ્દેશનું ભલું નથી એમણે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનોનાં ખાનપાન પણ સમાન છે અને એમનામાં ફેર નથી પરંતુ એ સાંસ્કૃતિક વાત હતી રાજકીય મુદ્દા પર મુસલમાન નેતાઓ પોતાની કોમને અલગ માનતા હતા સૈયદ અહમદની જેમ ઇસ્લામના પ્રકાંડ વિદ્વાન સૈયદ અમીર અલી એમનું પુસ્તક the spirit of islam ઇસ્લામ વિશેનું એક સર્વમાન્ય પુસ્તક છે પણ માનતા હતા કે કોંગ્રેસ મુસલમાનોનું પ્રતિનિધિત્વ નથી કરતી અને મુસલમાનોએ કોંગ્રેસમાં ન જોડાવું જોઈએ સૈયદ અહમદનું એક મંતવ્ય જાણવા જેવું છેઃ ધારો કે અંગ્રેજ કોમ અને એની સેના ભારત છોડી જાય પોતાની બધી તોપો અને શાનદાર અસ્ત્રશસ્ત્ર પણ સાથે લઈ જાય તો એ સંજોગોમાં શક્ય છે ખરું કે બે કોમો nations મુસલમાનો અને હિન્દુઓ એક જ સિંહાસને બેસે અને સત્તામાં એકસરખા રહે નહીં જ વળી એક કોમ બીજી કોમ પર જીત મેળવે તે જરૂરી છે બન્ને એક સમાન રહે એ અશક્ય અને માની ન શકાય તેવું છે જ્યાં સુધી એક કોમ બીજીને હરાવીને એને આજ્ઞાંકિત ન બનાવી દે ત્યાં સુધી દેશમાં શાંતિ ન સ્થપાય દિલીપ હીરોના પુસ્તક the longest august the unflinching rivalry between india and pakistan નુ આ અવતરણ વિકીપીડિયા પરથી લીધું છે એની લિંક નીચે આપી છે પાકિસ્તાનનાં બીજ વીસમી સદીની શરૂઆતમાં જ વવાઈ ગયાં હતાં અને મિંટો જેવા માળીએ એની ખૂબ સંભાળ લીધી આ બીજને વૃક્ષ બનતાં બીજાં ચાળીસ વર્ષ લાગી ગયાં સંદર્ભ https www dawn com news 1310662 ફોટો https en wikipedia org wiki syed_ahmad_khan cite_note 48 https www sansarlochan in muslim league hindi ૦૦૦ like loading author dipak dholakia posted on 18 07 2019 23 07 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 3 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 3 chapter 5 માટે science samachar 69 ૧ આપણી આખી સૂર્યમાળાનો કોળિયો કરી જાય એવડું મોટું ગાર્ગૅન્શુઆ બ્લૅક હોલ m 87 ગૅલેક્સીના કેન્દ્ર ભાગમાં વૈજ્ઞાનિકોએ એક જબ્બરદસ્ત બ્લૅક હોલ છે જેની તસવીર દુનિયાએ સૌ પહેલી વાર આ વર્ષના ઍપ્રિલમાં જોઈ વૈજ્ઞાનિકોએ એને ગાર્ગૅન્શુઆ gargantua નામ આપ્યું છે કારણ કે એના જેવડું મોટું બ્લૅક હોલ હજી સુધી જોવા નથી મળ્યું એનું દળ સાડા છ અબજ સૂર્યો સમાઈ જાય એવડું છે હબલ ટેલિસ્કોપ કરતાં ચાર હજાર ગણા શક્તિશાળી ટેલિસ્કોપ દ્વારા પૃથ્વીના કદના લેન્સ પર એની તસવીર લઈ શકાઈ છે ખગોળ શાસ્ત્રીઓ માને છે કે અસંખ્ય બ્લૅક હોલોને ગળી જઈને આ બ્લૅક હોલ બન્યું છે m 87 પોતે પણ આપણી નજીકની ગૅલેક્સીઓમાં સૌથી મોટી છે અને એમ માનવામાં આવે છે કે ઘણીયે ગૅલેક્સીઓને ગળી જઈને એણે પોતાનું કદ વધાર્યું છે અહીં ચોકઠામાં બ્લૅક હોલ પદાર્થોના બે ફુવારા છોડે છે તે દેખાડ્યા છે એ આપણાથી ૫ કરોડ ૫૦ લાખ પ્રકાશવર્ષ દૂર છે એટલે અહી જે દેખાય છે તેવું આટલા વર્ષો પહેલાં હતું એ વખતે હજી તો પૃથ્વી પર આપણે જીવનનું પરોઢ જોતા હતા આજથી સો વર્ષ પહેલાં હેબર કર્ટિસ નામના વૈજ્ઞાનિકે એક અજબ લાગતું સીધું કિરણ આ ગૅલેક્સીના મધ્ય ભાગમાંથી નીકળતું જોયું હતું ત્યારથી જ એ બ્લૅક હોલ હોવાનું અનુમાન થતું હતું પણ એની સાબીતી હવે મળી છે સંદર્ભઃ https dailygalaxy com 2019 07 gargantua the black hole that could swallow our solar system ૦૦૦૦ ૨ હવાના પ્રદૂષણને કારણે ફેફસાં જલદી ઘરડાં થઈ જાય છે યુરોપિયન લંગ ફાઉંડેશને પ્રકાશિત કરેલા એક રિપોર્ટ પ્રમાણે ત્રણ લાખ લોકોનાં ફેફસાં પર હવાના પ્રદૂષનની અસરનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે એક ઘન મીટર હવામાં વાર્ષિક સરેરાશ પાંચ માઇક્રોગ્રામ pm 2 5 નો ઉમેરો થતો હોય તો બે વર્ષ ઉંમર વધી ગઈ હોય ત્યારે ફેફસાં જે રીતે કામ કરતાં હોય તે સ્થિતિ જોવા મળે છે આ અભ્યાસમાં માત્ર લોકોને ઘરમાં રાખીને જ પ્રયોગ કારવામાં આવ્યો ઘરની બહાર હવા વધારે ખરાબ હોય છે અને એમાં ફેફસાં પર થતી અસરને કારણે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ copd થવાની શક્યતા બહુ વધી જાય છે copdમાં શ્વસનમાર્ગ સાંકડો થઈ જાય છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ લાગે છે આવતાં દસ વર્ષમાં copdને કારણે મૃત્યુ થવાના કેસોમાં વધારો થવાનો સંભવ છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક ઘન મીટર હવામાં માત્ર ૧૦ માઇક્રોગ્રામ pm ને સલામત માન્યું છે પણ સંશોધકોએ સ્પીરોમીટ્રી ફૂંક મારીને કેટલી હવા એકીસાથે બહાર કાઢી શકાય છે તેની તપાસ ટેસ્ટમાં જોયું કે ઘરમાં જ નિષ્ક્રિય ધૂમ્રપાન ને કારણે દરેક ૨ ૫ માઇક્રોગ્રામના વધારા સાથે ફેફસાંનું કાર્ય મંદ પડી જાય છે સંશોધકોએ જુદાં જુદાં પ્રદૂષક ઘટકોની જુદી જુદી માત્રા લઈને આ પ્રયોગો કરતાં વધારે ચિંતાજનક પરિણામો મળ્યાં હતાં આ પ્રયોગો ૨૦૦૬ અને ૨૦૧૦ વચ્ચે વ્યાપક સ્તરે હાથ ધરાયો હતો સંદર્ભઃ https www europeanlung org en news and events media centre press releases air pollution speeds up ageing ૦૦૦ ૩ ૩૩ ૦૦૦ વર્ષ પહેલાં ખૂન એક ભાઈ પોતાના કામે નીકળ્યા હતા ત્યારે કોઈકે માથા પર ફટકો મારીને એમને ઢાળી દીધા આ એમની ખોપરી છે હત્યારો ડાબોડી હોય એમ લાગે છે ક્યાંની આ વાત છે ક્યારે બન્યું આ ઘટના આજથી ૩૩ ૦૦૦ વર્ષ પહેલાં રુમાનિયાના મધ્યભાગમાં આવેલા ટ્રાન્સિલ્વેનિયાના દક્ષિણ પ્રદેશમાં બની હતી ૧૯૪૧માં આ ખોપરી અશ્મિભૂત રૂપે મળી માણસની ખોપરી મળી હોય તેવી આ બહુ શરૂઆતની ખોપરી છે એટલે એનો અભ્યાસ બહુ થયો છે પરંતુ એના મૃત્યુનાં કારણો વિશે વિવાદ હતો જો કે બહુ શરૂઆતથી જ ખોપરીના આગલા ભાગમાં ઘાનાં બે નિશાન જોવા મળ્યાં જ હતાં આ ખોપરીના માલિકને સિઓક્લોવિના કૅલ્વેરિયા cioclovina calvaria નામ અપાયું છે જર્મનીની ટ્યૂબિન્જેન યુનિવર્સિટીનાં કૅટરીના હાર્વટીની ટીમનો આ લેખ plos one મૅગેઝિનના હાલના અંકમાં પ્રકાશિત થયો છે જે બે ઘા રુઝાયા નથી ત્યાં ખાડા છે જ્યારે માથામાં બૅટ કે ધોકો માર્યો હોય ત્યારે આવી જ ઈજા થઈ હોય છે ખોપરીનો જખમી ભાગ અંદર તરફ ગયો છે તેના પરથી બેટ કે ધોકાથી હુમલો થયો હોવાનું અનુમાન કરાયું છે વળી જે રીતે ઈજા થઈ છે તે જોતાં વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે બન્ને સામસામે આવી ગયા હશે મરનારને જમણી બાજુએ ઈજા થઈ છે સામાન્ય રીતે ડાબા હાથે હથિયાર પકડ્યું હોય ત્યારે જમણી બાજુ ઘા થતો હોય છે બીજા વિશ્વયુદ્ધના સૈનિકોના મૃતદેહોનો અભ્યાસ થયો છે તેમાં જોવા મળ્યું હતું કે આવું ફ્રેક્ચર ફેલાય છે અને આગળના ફ્રેક્ચર સાથે મળી જાય છે તેના કારણે ખોપરી વધારે તૂટવા લાગે છે અને માણસનું મૃત્યુ થાય છે સંદર્ભઃ https journals plos org plosone article id 10 1371 journal pone 0216718 ૦૦૦ ૪ નવો રૅડાર ઉપગ્રહ દેખાડશે કે કયો પુલ તૂટી પડવાનું જોખમ છે નાસાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરી અને બૅથ યુનિવર્સિટીના સંશોધકોએ પુલ તૂટી પડવાની આગોતરી ચેતવણી આપે એવી રૅડાર પદ્ધતિનો વિકાસ કર્યો છે હવે જે સરકારોને એમની જનતાની પરવા હશે તે આનો ઉપયોગ કરશે ગયા વર્ષના જુલાઈમાં અંધેરીના પુલનો એક ભાગ પડી ગયો તે પછી ઑગસ્ટમાં ઈટલીમાં મોરંડી બ્રિજ તૂટી પડ્યો અને ૪૩નાં મોત થયાં તે પછી થોડા જ દિવસોમાં કોલકાતામાં એક પુલ તૂટી પડ્યો તેમાં ત્રણના જાન ગયા અને ૨૫ને ઈજાઓ થઈ આપણે ત્યાં શું થયું તે ખબર નથી પણ ઈટલીમાં વૈજ્ઞાનિકોએ છેલ્લાં પંદર વર્ષમાં મોરંડીના પુલની ઊપગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોનો અભ્યાસ કર્યો એમણે પુલમાં ધીમે ધીમે થયેલા ફેરફારો જોયા એના પરથી એક ગાણિતિક મૉડેલ તૈયાર કર્યું અને પુલ ધસી પડવાની સ્થિતિ ક્યારે આવે તેનો અંદાજ કર્યો તે પછી એમણે રૅડાર ઉપકરણ બનાવ્યું જે એક મિલીમીટરના ફેરફારની પણ નોંધ લઈ શકે છે માત્ર પુલો જ નહીં જમીનની નીચે બોગદાં બનાવતી વખતે આસપાસનાં મકાનોના પાયા પર શી અસર પડતી હશે આ રૅડાર એ પણ દેખાડી શકશે સંદર્ભઃ https www bath ac uk announcements new high definition satellite radar can detect bridges at risk of collapse from space ૦૦૦ like loading author dipak dholakia posted on 15 07 2019 13 07 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 69 india slavery and struggle for freedom part 3 chapter 4 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૪ ૧૮૮૫થી ૧૯૧૫ કોંગ્રેસના ભાગલા ૧૯૦૫માં બનારસ વારાણસી માં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ જાહેરાત કરી કે કોંગ્રેસનું લક્ષ્ય એ છે કે જેમ બીજી બ્રિટિશ વસાહતોમાં સ્થાનિકના લોકો જ શાસન કરે છે તે જ રીતે ભારતમાં પણ ભારતીયોને શાસન મળવું જોઈએ એમ્ણે એ વખતના સ્ટેટ સેક્રેટરી મૉર્લે સમક્ષ પણ આ રજુઆત કરી પણ મોર્લેએ જવાબ આપ્યો કે એ માત્ર સપનું છે અને હું હોઈશ ત્યાં સુધી એ દિવસ નથી આવવાનો આમ બ્રિટનનું વલણ તો સ્પષ્ટ હતું ગોખલે અને એમના નરમપંથી સાથીઓ માનતા કે સરકાર પ્રત્યે વફાદારી દેખાડવી એ દ્દેશભક્તિ છે પરંતુ આ વલણ જાણ્યા પછી એમના પાસે આગળ કોઈ રસ્તો નહોતો ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/wp-content/uploads/2019/06/e0... " Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/category/history/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2019/07/01/science_samachar_6... " Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/wp-content/uploads/2019/06/sc... " Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2025/03/17/martyrs-of-indian-... " Verify

Verified site has: 218 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-218


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 02:25:09 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2019/07/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 13.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=215.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 02:25:09 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 35.cdg _dca STALE
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=STALE;dur=2.0

Meta Tags

title="2019"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જુલાઇ 2019 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="8 posts published by Dipak Dholakia during July 2019"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size348879
load time (s)0.266126
redirect count1
speed download260815
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"