If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2024/09 - 2024.

site address: wallsofignorance.wordpress.com/2024/09 redirected to: wallsofignorance.wordpress.com/2024/09

site title: 2024

Our opinion (on Friday 14 August 2026 20:23:24 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=2 posts published by Dipak Dholakia during September 2024;

Headings (most frequently used words):

of, dipak, martyrs, indian, freedom, struggle, માસ્ટરદાની, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2024, 56, the, women, revolutionary, associates, masterda, મહિલા, સાથીઓ, 55, chittagong, armoury, raid, આગેવાની, હેઠળ, ચિત્તાગોંગના, શસ્ત્રાગાર, પર, હુમલો, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (52), 2024 (31), #સપ્ટેમ્બર (30), ઓક્ટોબર (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતા (21), પછી (21), 2013 (18), 2022 (18), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), માટે (15), indian (15), હતી (15), 2014 (14), com (13), 2025 (13), એમણે (12), ગયો (11), હતાં (10), કરી (9), લીધી (9), એને (9), હતો (9), એમના (9), પ્રીતિલતા (9), મારી (8), હતું (8), એમની (8), ગયા (8), dipak (7), આપી (7), કલ્પના (7), થયું (7), એની (7), સાથે (7), કોઈ (7), એમને (7), ગોળી (7), ત્યારે (7), બહાર (7), સજા (7), સેન (7), વર્ષની (7), net (6), કર્યું (6), હુમલો (6), ક્રાન્તિકારી (6), માસ્ટરદા (6), ગયાં (6), અવસાન (6), શરૂ (5), બારી (5), dholakia (5), શોધો (5), and (5), armoury (5), ત્યાં (5), પકડાઈ (5), એના (5), મળી (5), પોલીસે (5), સામે (5), માત્ર (5), આવ્યાં (5), કરો (4), નામ (4), blocked (4), spam (4), india (4), adventurous (4), subhashbabu (4), org (4), thebetterindia (4), દત્ત (4), પુસ્તક (4), પોતે (4), દત્તા (4), the (4), ચિત્તાગોંગના (4), આવ્યા (4), કર્યો (4), જગ્યાએ (4), હત્યા (4), કરનાર (4), અધિકારી (4), બચી (4), એણે (4), અંદર (4), કામ (4), હુમલા (4), આવ્યો (4), એટલે (4), તારકેશ્વર (4), બન્ને (4), માસ્ટરદાની (4), એમનું (4), શાંતિ (4), જૅક્સન (4), like (3), this (3), wordpress (3), other (3), history (3), chittagong (3), raid (3), નીચે (3), ઘોષ (3), રૉબર્ટ (3), રીડ (3), યુવાન (3), ક્રાન્તિકારીઓને (3), દીધો (3), મોતને (3), ઇન્સ્પેક્ટર (3), માર્યો (3), ક્રાન્તિકારીઓએ (3), સુધી (3), પોલીસ (3), જનરલ (3), મળતાં (3), પહેલાં (3), ગોળીઓ (3), કરતા (3), વાગી (3), ક્રાન્તિકારીઓ (3), ફાંસી (3), દેવાઈ (3), હોય (3), માર્યા (3), લોકો (3), કેસમાં (3), છતાં (3), કંઈ (3), કહ્યું (3), આર્મરી (3), જેલમાં (3), અંતિમ (3), વખતે (3), નેત્ર (3), હજાર (3), ત્રણ (3), સજાઓ (3), રહી (3), પરંતુ (3), ચાર (3), વર્ષ (3), ૧૯૩૯માં (3), આવી (3), આગળ (3), છોકરીઓ (3), યુનિવર્સિટીમાં (3), છોડી (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 227 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), leave (2), comment (2), web (2), gurjari (2), gupt (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), feminisminindia (2), historica (2), fandom (2), self (2), gutenberg (2), myind (2), thedailystar (2), mythicalindia (2), features (2), page (2), www (2), 181498 (2), 155824 (2), indiafacts (2), culturalindia (2), બધી (2), તસવીરો (2), બિનવ્યાવસાયિક (2), હેતુ (2), ઇંટરનેટ (2), પરથી (2), ઉપરાંત (2), કેટલીયે (2), વેબસાઇટો (2), જોઈ (2), જેની (2), સૂચી (2), છેઃ (2), chitttagong (2), raiders (2), કલ્પનાજીએ (2), લખ્યું (2), પાછલી (2), જિંદગીમાં (2), બદલે (2), લખવાનું (2), મૂળ (2), ૧૯૪૬માં (2), પ્રકાશિત (2), gentlemanly (2), terrorists (2), political (2), violence (2), colonial (2), state (2), દુર્વા (2), ગૂગલ (2), બુક્સ (2), years (2), change (2), bengal (2), assam (2), ૧૯૬૬ (2), સંદર્ભઃ (2), 000 (2), પાસેના (2), આવેલા (2), વર્ષના (2), કોર્ટમાં (2), ઑગસ્ટમાં (2), તપાસ (2), થયો (2), બીજા (2), યુરોપિયન (2), નેતા (2), ૧૯૩૧ના (2), કોઈએ (2), નાખ્યો (2), સામેલ (2), અધિકારીઓને (2), ૧૯૩૦ના (2), ગુપ્ત (2), છાપો (2), કરીને (2), એમનો (2), રસ્તો (2), ફેંકી (2), લીધું (2), ચાલ્યું (2), અત્યાચારો (2), સવાલ (2), મહિને (2), બંગાળના (2), બીજી (2), બાજુ (2), કારણ (2), વાત (2), નહોતી (2), પાડી (2), ગયું (2), ક્રાન્તિકારીઓની (2), તરત (2), ચિત્તાગોંગ (2), મળ્યા (2), નિર્દોષ (2), છૂટ્યા (2), પાંચ (2), જણને (2), પકડી (2), જેલના (2), સફળ (2), સાથી (2), જાતે (2), પોલીસને (2), હવે (2), કેસ (2), નાખ્યા (2), તેમ (2), લાશો (2), આપણે (2), છીએ (2), સૂર્ય (2), મોતની (2), માસ્ટરદાને (2), જેલમાંથી (2), દસ્તીદાર (2), ઘરે (2), રૂપિયાની (2), એનું (2), નહોતું (2), પોતાનાં (2), ક્યારેક (2), કરવામાં (2), જનમટીપની (2), આગેવાની (2), હેઠળ (2), women (2), revolutionary (2), associates (2), masterda (2), તેમાં (2), બહુ (2), અહીં (2), દેવી (2), કરીએ (2), માફી (2), ક્વિટ (2), ઇંડિયા (2), લીધો (2), એમાં (2), વખતના (2), પરણ્યાં (2), સામાજિક (2), ક્લબ (2), ઓચિંતા (2), પડી (2), પંદર (2), છાતીમાં (2), ઘૂસી (2), લોહી (2), નહોતાં (2), ઘણા (2), મહિલા (2), પરના (2), પાર્ટીમાં (2), ભાગી (2), નિર્મલ (2), એકલાં (2), બોલાવી (2), રમતાં (2), કલકત્તા (2), જવા (2), છોકરી (2), યુનિવર્સિટીના (2), ગવર્નર (2), ચાન્સેલર (2), તરીકે (2), બીનાએ (2), સ્ટીવન્સની (2), હોત (2), ઓળખ (2), સુનીતિ (2), શાંતિસુધા (2), મળવા (2), સુનીતિને (2), છોકરીઓએ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, tarkeshwar, dastidar, rakrushna, bishwash, nirmal, sen, loknath, bal, dieshchandra, binoykrishna, basu, badal, ananta, singh, ambika, chakravarti, ક્રાન્તિકારીઓમાં, ઘણી, સ્ત્રીઓ, આવતે, અઠવાડિયે, કથા, હિજલી, કૅમ્પમાં, રાખવામાં, બળવો, પેડીની, નવા, કલેક્ટર, ડગ્લસે, બળવાને, દબાવી, થોડા, દિવસોમાં, જુલાઈમાં, અલીપુર, ગાર્લિકને, ઘાટે, ઉતારી, ચિતાગોંગના, કેસની, અહેસાનુલ્લાહ, ખાન, ઑક્ટોબરમાં, મૈમનસિંઘ, જિલ્લામાં, ડર્નો, આંખ, ગુમાવી, દિવસે, ઍસોસિએશનના, ઍડવર્ડ, વિલિયર્સ, નજીવી, ઈજાઓ, માર્ચમાં, મિદનાપુરના, ડિસ્ટ્રિક્ટ, મેજિસ્ટ્રેટ, જેમ્સ, પેડીને, તપાસમાં, જણાયું, હત્યાની, યોજનામાં, વીસેક, ગામમાંથી, સાક્ષી, મળ્યો, બદલામાં, વીણી, વીણીને, અંગ્રેજ, નાખવાનું, પ્રવૃત્તિ, ૧૯૩૭, ચાલી, ૧૯૩૨ની, ૩૦મી, એપ્રિલે, મિદનાપુર, જિલ્લાના, કલેક્ટરને, ક્રાન્તિકારીએ, ગોળીથી, ઉડાવી, કોલકાતાના, વડા, લૉમૅનને, ઢાકામાં, ટેગર્ટ, લૉમૅનની, વિદ્યાર્થી, બિનૉયકૃષ્ણ, બસુએ, આઠમી, ડિસેમ્બરે, બાદલ, દિનેશચંદ્ર, મળીને, રાઇટર્સ, બિલ્ડિંગ, જેલોના, સિમ્પસનની, ઑફિસમાં, જઈને, મળવાની, પરવાનગી, માગી, જવાની, છૂટ, સિમ્પસન, માથું, ઊંચું, જુએ, તેનાથી, વરસાવી, બેફામ, ગોળીબાર, ભાગ્યા, ટાઉનસેન્ડે, પોતાના, રૂમમાંથી, ભાગતા, જોયા, રોકવા, ખુરશી, બિનૉય, સાથીઓની, છુટી, ગળામાં, ખૂંપી, નેલસને, ક્રાન્તિકારીને, પકડ્યો, જાંઘમાં, ત્રણેય, નેલસનના, રૂમમાં, નાયબ, પહોંચ્યો, ત્રણમાંથી, બિનૉયે, ઝેર, ખાઈ, બાદલને, માથામાં, મરવાનો, ત્રીજા, દિનેશ, ગુપ્તાને, ડોકમાં, લાગી, એટલી, વધી, લોકોનો, ટેકો, મળવાનો, કેટલાંયે, ગામોમાં, પોલિસે, પકડવા, છાપા, ઘરોમાં, ઘૂસીને, લોકોને, ઘરવખરીની, તોડફોડ, આના, જ્યારે, અગ્રગણ્ય, નેતાઓની, ટીમ, ગામોની, સત્ય, આવ્યું, ગાંધીજીના, મીઠાના, સત્યાગ્રહને, અનુસરીને, મીઠું, બનાવતા, ક્રેગને, મારવાના, પ્રયાસમાં, બંગાળી, ક્રેગની, યુવાનો, રામકૃષ્ણ, બિશ્વાસ, કાલીપદા, ચક્રવર્તીને, રામકૃષ્ણને, કાલીપદાને, દેશનિકાલની, કેદી, યુવાનોને, ધરપત, ખાતરી, એમાંથી, જૂનમાં, ચિત્તાગોંગમાં, આખું, ડાયનેમાઇટનું, નેટવર્ક, શક્તિથી, પ્રભાવિત, શરમની, આર્મરીના, જેમને, જામીન, એવા, ફરી, લેવામાં, જુલમો, ગુજારવામાં, પાર્ટીનું, રહસ્ય, છતું, છૂટીછવાઈ, વાતોના, તાર, સાંધવામાં, સત્તાવાળાઓ, રહ્યા, સમાચાર, પહોંચતાં, કેદીઓ, કેમ, પહોંચવું, મોટો, ખરેખર, નહીં, જાણવું, જરૂરી, આથી, કાઢવામાં, હુમલાના, અનંતા, સિંઘ, શરણે, વિદ્રોહીઓને, શકતા, ડાયનેમાઇટ, સરકારના, ક્રાન્તિકારીઓના, ૦૦૦, મળેલી, માહિતી, મુજબ, જુલમ, ગુજારીને, દાંત, તોડી, હથોડા, મારીને, હાથપગ, ભાંગી, રિપોર્ટ, પ્રમાણે, બેહોશ, ફાંસીએ, લટકાવી, દેવાયા, કુટુંબીજનોને, સોંપતાં, લાગ્યો, કશા, સંસ્કાર, વિના, ટ્રંકમાં, ઠાંસીને, ઉપસાગરમાં, દીધી, સાથીઓના, ઋણી, દસ્તીદારને, કોર્ટે, ૧૯૩૪ની, ૧૨મી, જાન્યુઆરીએ, વીરોને, છોડાવવાની, તરકીબો, શોધવા, લાગ્યા, યુગાંતર, પાર્ટીની, શાખાના, પ્રમુખ, દસ્તીદારે, યોજના, ઘડી, પાર, શકાય, પોલિસને, જાણ, કેટલાયની, ધરપકડ, નામની, વ્યક્તિને, સંતાયા, લાલચમાં, પકડાવી, દીધા, મઝા, માણી, શક્યો, વાર, જમતો, સેનને, લાંબા, છરાથી, ગળું, રહેંસી, નાખ્યું, પત્નીની, નજર, બન્યું, ક્રાન્તિકારીનું, ક્યાં, જાણતું, સ્થાન, બદલતા, રહેતા, મળે, ચલાવતા, ખેડૂત, બની, જતા, દૂધવાળાના, વેશમાં, દૂધ, વેચવા, નીકળતા, જાણનારા, ભારે, જોખમ, ઉઠાવીને, ભોજન, રહેવાસની, વ્યવસ્થા, માથા, સાટે, રૂપિયાનું, ઇનામ, જાહેર, ક્રાંતિકારીઓમાંથી, તેમની, ચાલ્યો, ૧૯૩૨ના, રોજ, ચુકાદો, તરીપાર, ઠર્યા, બાકીનાને, સૌથી, નાના, સુબોધ, રાયને, શસ્ત્રાગાર, suneeti, chowdhury, shantisudha, ghosh, preetilata, waddedar, kalpana, datta, beena, das, મહાન, સન્નારીઓને, સલામ, બંગાળમાં, દાયકામાં, સશસ્ત્ર, આંદોલન, ભૂમિકા, મહત્ત્વની, ઘણાય, વીરોનાં, ઇતિહાસ, એટલો, ફેલાયેલો, બધું, સ્રોતમાંથી, નથી, શક્યું, તમામ, વીરો, વીરાંગનાઓ, જેમણે, પ્રાણ, આપ્યા, મોટાં, બલિદાન, આપ્યાં, આશરો, આપવાના, સંદેશાઓની, કરવાના, અપરાધમાં, સાવિત્રી, સુહાસિની, ગાંગુલી, અનેક, મહિલાઓને, સૌને, વંદન, જેમનો, ઉલ્લેખ, સૌની, ક્ષમાયાચના, અધ્યાયને, સમાપ્ત, પકડાયા, તારકેશ્વરને, કલ્પનાની, ઉંમર, ફાંસીથી, આજીવન, કેદ, જેલજીવન, દરમિયાન, કમ્યુનિસ્ટોના, સંપર્કમાં, વ્યક્તિગત, વીરતાને, સ્થાને, સામુદાયિક, ચેતના, જગાવવા, વિચારતાં, ૧૯૪૨ની, મૂવમેંટમાં, ભાગ, કારાવાસની, કમ્યુનિસ્ટ, પાર્ટીના, સેક્રેટરી, જોશી, પતિ, કમાતા, નહોતા, કલ્પનાએ, ક્લકતાના, ઇંડિયન, સ્ટેટિસ્ટિકલ, ઇંસ્ટીટ્યૂટમાં, નોકરી, નિવૃત્તિ, કાર્યોમાં, સક્રિય, રહ્યાં, ૧૯૯૫માં, થતાં, માસ્ટરદાનાં, અનન્ય, સાથીએ, વિદાય, ૨૪ની, ૧૯૩૨, શનિવાર, પહાડતલી, રેલવે, ઑફિસર્સ, સ્ટેશન, પાસે, શનિવારે, રેલવેના, અધિકારીઓ, એકઠા, થતા, મોજમસ્તી, રાત, મોજમસ્તીની, રાતે, વાગ્યે, બોંબધડાકા, થયા, ચીસાચીસ, મિનિટ, ક્લબમાં, છવાઈ, ઘાયલોના, કણસવાના, અવાજો, ઊઠતા, વડ્ડેદારની, નવલોહિયા, બધા, હેમખેમ, પાછા, સિવાય, અણીદાર, કરચો, પહેરેલું, શર્ટ, ડગલું, ભરી, શકે, ગજવામાંથી, પોટેશિયમ, સાઇનાઇડની, કાઢીને, ચાવી, ક્લબથી, દસેક, મીટરના, અંતરે, દેહ, દેશ, જુવાનોએ, ફાંસીના, ફંદાને, વહાલો, ગણ્યો, પરાક્રમમાં, ભેટનાર, તરીકેનું, માન, વડ્ડેદારને, ફાળે, જાય, ચિતાગોંગ, મળ્યાં, જલાલા, બાદની, ટેકરીઓમાં, છુપાયા, જોયું, સૈનિકોએ, જલાલાબાદની, ટેકરીઓ, ત્યાંથી, પ્રીતિલતાને, લેતા, રોકાયા, મારતાં, નીકળ્યાં, હુમલામાં, સખત, ઘવાયાં, વડ્ડેદાર, પ્રાથમિક, શાળાથી, પ્રીતિ, કરતાં, બન્નેની, આર્થિક, સ્થિતિમાં, ફેર, કલ્પનાનું, સુખી, પ્રીતિલતાના, પિતાજી, ક્લાર્ક, પગારમાં, સંતાનોનો, ઉછેર, મુશ્કેલી, પડતી, નાની, ઉંમરે, માતાની, હાજરી, હોવા, ચલાવતાં, પિતા, પોતાનો, પગાર, હાથમાં, મૂકતા, બહેનપણીઓ, ટેનિસ, ક્યારે, કુટુંબીઓને, ખબર, ભણવામાં, સારાં, માગતાં, ઢાકા, જવું, પડ્યું, ક્લકત્તા, ઘટના, દોઢ, બીના, દાસ, પિસ્તોલ, પદવીદાન, સમારંભમાં, સ્ટેન્લી, પદવીઓનું, વિતરણ, કરતો, જૂનો, ક્રિકેટર, હોવાથી, બાઉંસર, નમી, જવાનું, જાણતો, વાઇસ, હસન, સુહરાવર્દી, મુસ્લિમ, લીગના, વચ્ચે, આવીને, ગવર્નરને, બચાવી, બીનાની, હૉસ્ટેલના, રૂમની, ઝડતી, લેતાં, સુનીતિના, ફોટા, વ્યક્તિ, વાંધો, નહોતો, જૅક્સનની, બીજો, મારવાની, કોશિશ, બીનાને, જનમટીપ, મૂકવામાં, જ્યોતિષ, ચંદ્ર, ભૌમિકને, ૧૯૪૨માં, આંદોલનમાં, શિક્ષિકા, જીવન, ગાળ્યું, સેવાઓ, પદ્મશ્રી, અપાયો, પતિના, ઋષિકેશમાં, રહેતાં, ૧૯૮૬માં, રસ્તાને, કિનારે, દિવસો, શિક્ષણ, મંત્રી, ત્રિગુણ, સેને, દેહની, વર્ષનાં, અભ્યાસ, વધાર્યો, mbbs, થયાં, ૧૯૮૮માં, સનસનાટીભરી, તિપેરાના, જિલ્લા, મૅજિસ્ટ્રેટ, સ્કૂલમાં, ભણતી, સોળ, ચૌધરી, સ્વીમિંગ, મદદ, માગવા, સ્ટીવન્સને, ઈલા, મીરા, લખ્યાં, સ્ટીવન્સે, બન્નેને, બન્નેએ, જતાંવેંત, છોડવાનું, દીધું, સ્ટીવન્સ, બચવા, રૂમ, તરફ, ભાગ્યો, ઢળી, પડ્યો, જણે, છોકરીઓને, લખે, કોમિલ્લા, સ્ટીવન્સના, સંસ્કારમાં, જોડાયો, તેના, અફસોસ, દેખાડ્યો, ત્રીજી, પ્રફુલ્લા, નાંદીને, ઘરમાં, નજરકેદ, દાક્તરી, મદદની, જરૂર, બરાબર, કોંગ્રેસમાં, જોડાયાં, પશ્ચિમ, બંગાળાની, વિધાન, પરિષદ, વિધાનસભામાં, ચુંટાયાં, ૧૯૮૯માં, બંગાળની, પેઢી, મોહિની, એવી, છવાયેલી, દેશની, સ્વાધીનતા, નામે, ફના, છોકરા, તત્પર, ગજબ, બહાદુરી, દેખાડી, સાથીઓ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
્રફુલ્લા નાંદીને પોલીસે ઘરમાં જ નજરકેદ કરી લીધી પરંતુ એને દાક્તરી મદદની જરૂર હતી જે બરાબર ન મળતાં પાંચ વર્ષ પછી એનું અવસાન થયું શાંતિ અને સુનીતિને જનમટીપની સજાઓ થઈ પણ ૧૯૩૯માં આમ માફી મળતાં બન્ને બહાર આવી શાંતિસુધા પછી કોંગ્રેસમાં જોડાયાં પશ્ચિમ બંગાળાની વિધાન પરિષદ અને વિધાનસભામાં પણ ચુંટાયાં ૧૯૮૯માં એમનું અવસાન થયું સુનીતિ જેલમાંથી બહાર આવ્યાં ત્યારે માત્ર ૨૨ વર્ષનાં હતાં પછી એમણે અભ્યાસ આગળ વધાર્યો અને mbbs થયાં ૧૯૮૮માં એમનું અવસાન થયું આ ઘટના પછી દોઢ મહિને એક ૧૮ વર્ષની છોકરી બીના દાસ પિસ્તોલ સાથે કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઘૂસી ગઈ ગવર્નર સ્ટેન્લી જૅક્સન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પદવીઓનું વિતરણ કરતો હતો બીનાએ એના પર ગોળીઓ છોડી જૅક્સન જૂનો ક્રિકેટર હોવાથી બાઉંસર સામે તરત નમી જવાનું જાણતો હતો એટલે બચી ગયો તે પછી વાઇસ ચાન્સેલર હસન સુહરાવર્દી મુસ્લિમ લીગના નેતા એ વચ્ચે આવીને ગવર્નરને બચાવી લીધો બીનાની હૉસ્ટેલના રૂમની ઝડતી લેતાં સ્ટીવન્સની હત્યા કરનાર છોકરીઓ શાંતિ અને સુનીતિના ફોટા મળ્યા બીનાએ એની સામે કામ ચાલ્યું ત્યારે કોર્ટમાં કહ્યું કે વ્યક્તિ જૅક્સન સામે એને કંઈ વાંધો નહોતો એને ગવર્નર જૅક્સન પર ગોળી છોડી હતી જૅક્સનની જગ્યાએ બીજો કોઈ હોત તો પણ એણે એને મારવાની કોશિશ કરી હોત બીનાને પણ જનમટીપ મળી પણ ૧૯૩૯માં એને છોડી મૂકવામાં આવ્યાં તે પછી એ ક્રાન્તિકારી જ્યોતિષ ચંદ્ર ભૌમિકને પરણ્યાં અને ૧૯૪૨માં ક્વિટ ઇંડિયા આંદોલનમાં એમને ત્રણ વર્ષની સજા થઈ તે પછી એમણે શિક્ષિકા તરીકે જીવન ગાળ્યું એમની સામાજિક સેવાઓ માટે એમને પદ્મશ્રી પણ અપાયો પતિના અવસાન પછી ઋષિકેશમાં એકલાં રહેતાં હતાં ૧૯૮૬માં રસ્તાને કિનારે એમનું અવસાન થયું ત્યારે એમની ઓળખ કરનાર કોઈ નહોતું ઘણા દિવસો પછી એક વખતના શિક્ષણ મંત્રી ત્રિગુણ સેને એમના દેહની ઓળખ આપી બે છોકરીઓ કલ્પના દત્તા અને પ્રીતિલતા વડ્ડેદાર પ્રાથમિક શાળાથી સાથે હતી જો કે પ્રીતિ કલ્પના કરતાં એક વર્ષ આગળ હતી બન્નેની આર્થિક સ્થિતિમાં પણ ફેર હતો કલ્પનાનું ઘર સુખી હતું પણ પ્રીતિલતાના પિતાજી ક્લાર્ક હતા અને પગારમાં ચાર સંતાનોનો ઉછેર કરવામાં જ મુશ્કેલી પડતી હતી નાની ઉંમરે જ પ્રીતિલતા માતાની હાજરી હોવા છતાં ઘર ચલાવતાં પિતા પોતાનો પગાર એમના જ હાથમાં મૂકતા બન્ને બહેનપણીઓ ટેનિસ રમતાં રમતાં ક્યારે ક્રાન્તિકારીઓની પાર્ટીમાં સામેલ થઈ ગઈ તે કુટુંબીઓને ખબર પણ ન પડી પ્રીતિલતા ભણવામાં સારાં હતાં અને કલકત્તા યુનિવર્સિટીમાં જવા માગતાં હતાં પણ ઢાકા યુનિવર્સિટીમાં જવું પડ્યું કલ્પના ક્લકત્તા યુનિવર્સિટીમાં ગયાં ચિતાગોંગ આર્મરી પરના હુમલા વખતે જ પ્રીતિલતા પાર્ટીમાં આવી ગયાં હતાં પણ માસ્ટરદાને મળ્યાં નહોતાં પરંતુ આર્મરી પરના હુમલા પછી ક્રાન્તિકારીઓ જલાલા બાદની ટેકરીઓમાં છુપાયા હતા તેમાં પ્રીતિલતા પણ હતાં આપણે જોયું કે માસ્ટરદા સૈનિકોએ જલાલાબાદની ટેકરીઓ પર હુમલો કર્યો ત્યારે જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા એમની સાથે નિર્મલ સેન અને પ્રીતિલતાને પણ એ લેતા ગયા હતા રોકાયા હતા પણ ઓચિંતા જ પોલીસે છાપો મારતાં નિર્મલ સેન માર્યા ગયા અને પ્રીતિલતા એકલાં જ ભાગી નીકળ્યાં પછી એક ક્રાન્તિકારી હુમલામાં એ સખત ઘવાયાં અને મોતને પોતે જ બોલાવી લીધું ૨૪ની સપ્ટેમ્બર ૧૯૩૨ શનિવાર પહાડતલી રેલવે ઑફિસર્સ ક્લબ સ્ટેશન પાસે જ હતી દર શનિવારે રેલવેના યુરોપિયન અધિકારીઓ ત્યાં એકઠા થતા અને મોજમસ્તી કરતા પણ એ રાત મોજમસ્તીની નહોતી રાતે નવ વાગ્યે ઓચિંતા બોંબધડાકા થયા અને ચીસાચીસ થઈ પડી પંદર મિનિટ પછી ક્લબમાં શાંતિ છવાઈ ગઈ માત્ર ઘાયલોના કણસવાના અવાજો ઊઠતા હતા પ્રીતિલતા વડ્ડેદારની આગેવાની નીચે આઠ નવલોહિયા ક્રાન્તિકારીઓએ સફળ હુમલો કર્યો હતો અને બધા હેમખેમ પાછા આવી ગયા હતા એક માત્ર પ્રીતિલતા સિવાય એમની છાતીમાં અણીદાર કરચો ઘૂસી ગઈ હતી પહેરેલું શર્ટ લોહી લોહી થઈ ગયું હતું એ આગળ ડગલું ભરી શકે તેમ નહોતાં એમણે ગજવામાંથી પોટેશિયમ સાઇનાઇડની ગોળી કાઢીને ચાવી લીધી ક્લબથી માત્ર દસેક મીટરના અંતરે એમનો દેહ મળી આવ્યો દેશ માટે ઘણા જુવાનોએ ફાંસીના ફંદાને વહાલો ગણ્યો પણ ક્રાન્તિકારી પરાક્રમમાં જાતે જ મોતને ભેટનાર પહેલાં મહિલા તરીકેનું માન પ્રીતિલતા વડ્ડેદારને ફાળે જાય છે તે વખતે કલ્પના જેલમાં હતાં માસ્ટરદા અને તારકેશ્વર દસ્તીદાર પકડાયા ત્યારે એ પણ પકડાઈ ગયાં એ જ કેસમાં માસ્ટરદા અને તારકેશ્વરને મોતની સજા થઈ પણ કલ્પનાની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી એટલે ફાંસીથી બચી ગયાં પણ આજીવન કેદ મળી જો કે છ વર્ષ પછી ૧૯૩૯માં એ આમ માફી હેઠળ બહાર આવ્યાં જેલજીવન દરમિયાન એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યાં હતાં અને વ્યક્તિગત વીરતાને સ્થાને સામુદાયિક ચેતના જગાવવા માટે વિચારતાં થઈ ગયાં હતાં એમણે ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા મૂવમેંટમાં પણ ભાગ લીધો અને એમાં ત્રણ વર્ષની કારાવાસની સજા થઈ તે પછી એ બહાર આવ્યાં અને કમ્યુનિસ્ટ પાર્ટીના એ વખતના જનરલ સેક્રેટરી પી સી જોશી સાથે પરણ્યાં પતિ તો કમાતા નહોતા પણ કલ્પનાએ ક્લકતાના ઇંડિયન સ્ટેટિસ્ટિકલ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરી લીધી નિવૃત્તિ પછી પણ એ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યાં ૧૯૯૫માં એમનું પણ અવસાન થતાં માસ્ટરદાનાં અંતિમ અનન્ય સાથીએ પણ વિદાય લીધી આ મહાન સન્નારીઓને સલામ બંગાળમાં ૧૯૩૦ના દાયકામાં જે સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન થયું તેમાં માસ્ટરદાની ભૂમિકા બહુ મહત્ત્વની રહી ઘણાય વીરોનાં નામ અહીં રહી ગયાં છે કારણ કે ઇતિહાસ એટલો ફેલાયેલો છે કે બધું એક જ સ્રોતમાંથી નથી મળી શક્યું પરંતુ એ તમામ વીરો અને વીરાંગનાઓ જેમણે પ્રાણ ન આપ્યા હોય તો પણ બહુ મોટાં બલિદાન આપ્યાં ક્રાન્તિકારીઓને આશરો આપવાના કે એમના સંદેશાઓની આપ લે કરવાના અપરાધમાં સાવિત્રી દેવી સુહાસિની ગાંગુલી અને બીજી અનેક મહિલાઓને ચાર ચાર વર્ષની સજાઓ થઈ એ સૌને વંદન કરીએ જેમનો ઉલ્લેખ રહી ગયો હોય તે સૌની ક્ષમાયાચના સાથે આ ચિત્તાગોંગના અધ્યાયને અહીં સમાપ્ત કરીએ છીએ 000 સંદર્ભઃ ૧ years of change in bengal and assam સર રૉબર્ટ રીડ ૧૯૬૬ ૨ gentlemanly terrorists political violence and the colonial state in india દુર્વા ઘોષ ગૂગલ બુક્સ ૩ chitttagong armoury raiders કલ્પના દત્ત આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે પાછલી જિંદગીમાં એમણે દત્તા ને બદલે દત્ત લખવાનું શરૂ કર્યું હતું આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ culturalindia net indiafacts org thebetterindia com 155824 www thebetterindia com 181498 mythicalindia com features page thedailystar net myind net self gutenberg org historica fandom com feminisminindia com like loading author dipak dholakia posted on 16 09 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો beena das kalpana datta martyrs of indian freedom struggle preetilata waddedar shantisudha ghosh suneeti chowdhury web gurjari leave a comment on martyrs of indian freedom struggle 56 the women revolutionary associates of masterda martyrs of indian freedom struggle 55 chittagong armoury raid 2 માસ્ટરદાની આગેવાની હેઠળ ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો ૨ ચિત્તાગોંગના ક્રાંતિકારીઓમાંથી જે કોઈ પકડાઈ ગયા હતા તેમની સામે કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૩૨ના રોજ ચુકાદો આવ્યો ૧૨ જણને તરીપાર કરવામાં આવ્યા ૩૨ નિર્દોષ ઠર્યા અને બાકીનાને બે ત્રણ વર્ષની સજાઓ થઈ સૌથી નાના ૧૪ વર્ષના સુબોધ રાયને જનમટીપની સજા થઈ આ બાજુ માસ્ટરદા ક્યાં છે તે કોઈ જાણતું નહોતું એ પોતાનાં સ્થાન બદલતા રહેતા હતા અને જે કંઈ કામ મળે તે કરીને કામ ચલાવતા હતા ક્યારેક એ ખેડૂત બની જતા તો ક્યારેક દૂધવાળાના વેશમાં દૂધ વેચવા નીકળતા એમને જાણનારા લોકો ભારે જોખમ ઉઠાવીને એમના ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરતા એમના માથા સાટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું સૂર્ય સેન એ વખતે એક નેત્ર સેન નામની વ્યક્તિને ઘરે સંતાયા હતા પણ એણે દસ હજાર રૂપિયાની લાલચમાં એમને પકડાવી દીધા જો કે નેત્ર સેન દસ હજાર રૂપિયાની મઝા માણી ન શક્યો એક વાર એ જમતો હતો ત્યારે એક ક્રાન્તિકારી નેત્ર સેનને ઘરે આવ્યો અને લાંબા છરાથી એનું ગળું રહેંસી નાખ્યું એની પત્નીની નજર સામે આ બન્યું પણ એણે પોલીસને ક્રાન્તિકારીનું નામ ન કહ્યું હવે ક્રાન્તિકારીઓ માસ્ટરદાને જેલમાંથી છોડાવવાની તરકીબો શોધવા લાગ્યા યુગાંતર પાર્ટીની ચિત્તાગોંગ શાખાના પ્રમુખ તારકેશ્વર દસ્તીદારે એની યોજના ઘડી પણ એ પાર પાડી શકાય તે પહેલાં જ પોલિસને એની જાણ થઈ ગઈ અને તારકેશ્વર દસ્તીદાર કલ્પના દત્તા અને બીજા કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી સૂર્ય સેન અને તારકેશ્વર દસ્તીદારને કોર્ટે મોતની સજા કરી ૧૯૩૪ની ૧૨મી જાન્યુઆરીએ બન્ને વીરોને ફાંસી આપી દેવાઈ પછી મળેલી માહિતી મુજબ માસ્ટરદા પર પોલીસે જુલમ ગુજારીને એમના દાંત તોડી નાખ્યા હતા હથોડા મારીને હાથપગ ભાંગી નાખ્યા હતા રિપોર્ટ પ્રમાણે એ બેહોશ હતા તેમ છતાં ફાંસીએ લટકાવી દેવાયા જેલના અધિકારીઓને એમની લાશો કુટુંબીજનોને સોંપતાં ડર લાગ્યો એટલે કશા જ અંતિમ સંસ્કાર વિના બે ટ્રંકમાં લાશો ઠાંસીને બંગાળના ઉપસાગરમાં ફેંકી દીધી માસ્ટરદા અને એમના સાથીઓના આપણે ઋણી છીએ ૦૦૦ સરકારના અત્યાચારો અને ક્રાન્તિકારીઓના હુમલા ડાયનેમાઇટ કેસ ૧૯૩૧ના જૂનમાં ચિત્તાગોંગમાં આખું ડાયનેમાઇટનું નેટવર્ક પકડાઈ ગયું લોકો ક્રાન્તિકારીઓની શક્તિથી પ્રભાવિત થઈ ગયા અને પોલીસ માટે આ શરમની વાત હતી તરત જ ચિત્તાગોંગ આર્મરીના કેસમાં જેમને જામીન મળ્યા હતા કે જે નિર્દોષ છૂટ્યા હતા એવા પાંચ જણને ફરી પકડી લેવામાં આવ્યા અને એમના પર જુલમો ગુજારવામાં આવ્યા તો પણ એમણે પાર્ટીનું કોઈ રહસ્ય છતું ન કર્યું આમ છતાં એમની છૂટીછવાઈ વાતોના તાર સાંધવામાં જેલના સત્તાવાળાઓ સફળ રહ્યા આ સમાચાર બહાર પહોંચતાં આ કેદીઓ સુધી કેમ પહોંચવું તે મોટો સવાલ હતો એમણે ખરેખર કંઈ કહ્યું હતું કે નહીં તે જાણવું જરૂરી હતું આથી એક રસ્તો કાઢવામાં આવ્યો અને આર્મરી હુમલાના એક સાથી અનંતા સિંઘ જાતે જ પોલીસને શરણે થઈ ગયા હવે એ જેલમાં વિદ્રોહીઓને મળી શકતા હતા એમણે એ કેદી યુવાનોને ધરપત આપી અને ખાતરી કરી લીધી કે એમાંથી કોઈએ કોઈ વાત બહાર નહોતી પાડી બીજી બાજુ પોલીસ અધિકારી ક્રેગને મારવાના પ્રયાસમાં એક બંગાળી અધિકારી માર્યો ગયો હતો કારણ કે ક્રેગની જગ્યાએ એ ગયો હતો આ કેસમાં બે યુવાનો રામકૃષ્ણ બિશ્વાસ અને કાલીપદા ચક્રવર્તીને સજા થઈ રામકૃષ્ણને ફાંસી આપી દેવાઈ અને કાલીપદાને દેશનિકાલની સજા થઈ અત્યાચારો એટલી હદ સુધી વધી ગયા કે લોકોનો ટેકો મળવાનો સવાલ જ ન હોય હુમલા પછી એક મહિને કેટલાંયે ગામોમાં પોલિસે ક્રાન્તિકારીઓને પકડવા માટે છાપા માર્યા એમણે ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા અને ઘરવખરીની તોડફોડ કરી આના પછી જ્યારે બંગાળના આઠ અગ્રગણ્ય નેતાઓની ટીમ આ ગામોની તપાસ માટે ગઈ તો સત્ય બહાર આવ્યું કે લોકો તો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને અનુસરીને મીઠું બનાવતા હતા બદલામાં ક્રાન્તિકારીઓએ વીણી વીણીને અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાનું શરૂ કર્યું આ પ્રવૃત્તિ ૧૯૩૭ સુધી ચાલી ૧૯૩૨ની ૩૦મી એપ્રિલે મિદનાપુર જિલ્લાના કલેક્ટરને એક ક્રાન્તિકારીએ ગોળીથી ઉડાવી દીધો જો કે ક્રાન્તિકારી ત્યાં જ પકડાઈ ગયો ૧૯૩૦ના ઑગસ્ટમાં જ કોલકાતાના પોલીસ વડા લૉમૅનને ઢાકામાં મારી નાખ્યો અને એની જગ્યાએ આવેલા ટેગર્ટ પર હુમલો થયો લૉમૅનની હત્યા કરનાર વિદ્યાર્થી બિનૉયકૃષ્ણ બસુએ આઠમી ડિસેમ્બરે બાદલ ગુપ્ત અને દિનેશચંદ્ર ગુપ્ત સાથે મળીને રાઇટર્સ બિલ્ડિંગ પર છાપો માર્યો અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ એન એસ સિમ્પસનની ઑફિસમાં જઈને એને મળવાની પરવાનગી માગી એમને અંદર જવાની છૂટ મળતાં એ અંદર ગયા અને સિમ્પસન માથું ઊંચું કરીને એમને જુએ તેનાથી પહેલાં જ એના પર ગોળીઓ વરસાવી અને પછી બેફામ ગોળીબાર કરતા ભાગ્યા એક અધિકારી ટાઉનસેન્ડે પોતાના રૂમમાંથી એમને ભાગતા જોયા અને એમનો રસ્તો રોકવા ખુરશી ફેંકી પણ બિનૉય અને એના સાથીઓની ગોળી છુટી અને એના ગળામાં ખૂંપી ગઈ નેલસને એક ક્રાન્તિકારીને પકડ્યો પણ એને જાંઘમાં ગોળી વાગી ત્રણેય ક્રાન્તિકારીઓ નેલસનના રૂમમાં હતા ત્યારે નાયબ ઇન્સ્પેક્ટર જનરલ ત્યાં પહોંચ્યો ત્રણમાંથી બિનૉયે ઝેર ખાઈ લીધું હતું બાદલને માથામાં ગોળી વાગી હતી એ મરવાનો હતો ત્રીજા દિનેશ ગુપ્તાને ડોકમાં ગોળી લાગી હતી એ પકડાઈ ગયો એના પર કામ ચાલ્યું અને એને ફાંસી આપી દેવાઈ તે પછી ૧૯૩૧ના માર્ચમાં મિદનાપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેમ્સ પેડીને કોઈએ મારી નાખ્યો તપાસમાં જણાયું કે એની હત્યાની યોજનામાં વીસેક જણ સામેલ હતા પણ ગામમાંથી કોઈ સાક્ષી ન મળ્યો ક્રાન્તિકારીઓને પાસેના હિજલી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા ત્યાં એમણે બળવો કર્યો પેડીની જગ્યાએ આવેલા નવા કલેક્ટર આર ડગ્લસે આ બળવાને દબાવી દીધો પણ થોડા જ દિવસોમાં એની પણ હત્યા થઈ ગઈ એ જ વર્ષના જુલાઈમાં અલીપુર કોર્ટમાં જજ ગાર્લિકને મોતને ઘાટે ઉતારી દીધો અને ઑગસ્ટમાં ચિતાગોંગના કેસની તપાસ કરનાર ઇન્સ્પેક્ટર અહેસાનુલ્લાહ ખાન પણ માર્યો ગયો ઑક્ટોબરમાં મૈમનસિંઘ જિલ્લામાં આઈ સી એસ અધિકારી એલ જી ડર્નો પર હુમલો થયો એ તો બચી ગયો પણ એણે એક આંખ ગુમાવી બીજા જ દિવસે યુરોપિયન ઍસોસિએશનના એક નેતા ઍડવર્ડ વિલિયર્સ પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો પણ એ નજીવી ઈજાઓ સાથે બચી ગયો ચિત્તાગોંગના ક્રાન્તિકારીઓમાં ઘણી યુવાન સ્ત્રીઓ પણ હતી આવતે અઠવાડિયે એમની કથા 000 સંદર્ભઃ ૧ years of change in bengal and assam સર રૉબર્ટ રીડ ૧૯૬૬ ૨ gentlemanly terrorists political violence and the colonial state in india દુર્વા ઘોષ ગૂગલ બુક્સ ૩ chitttagong armoury raiders કલ્પના દત્ત આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે પાછલી જિંદગીમાં એમણે દત્તા ને બદલે દત્ત લખવાનું શરૂ કર્યું હતું આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ culturalindia net indiafacts org thebetterindia com 155824 www thebetterindia com 181498 5 mythicalindia com features page thedailystar net myind net self gutenberg org historica fandom com feminisminindia com like loading author dipak dholakia posted on 02 09 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags ambika chakravarti ananta singh કોઈનો લાડકવાયો badal gupt binoykrishna basu dieshchandra gupt loknath bal martyrs of indian freedom struggle nirmal sen raid on chittagong armoury rakrushna bishwash tarkeshwar dastidar web gurjari leave a comment on martyrs of indian freedom struggle 55 chittagong armoury raid 2 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 227 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું સપ્ટેમ્બર 2024 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓગસ્ટ ઓક્ટોબર bgbs031...
Images from subpage: "wallsofignorance.wordpress.com/category/uncategorized/... " Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/about/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2025/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2025/02/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2025/01/" Verify

Verified site has: 199 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-199


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Fri, 14 Aug 2026 20:23:24 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2024/09/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=274.0
HTTP/2 200
server nginx
date Fri, 14 Aug 2026 20:23:24 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 2.ams _dfw STALE
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=STALE;dur=2.0

Meta Tags

title="2024"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સપ્ટેમ્બર 2024 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during September 2024"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size42328
load time (s)0.338836
redirect count1
speed download125230
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"