If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: vinodini13.wordpress.com/2015/05 - May | 2015 | ...

site address: vinodini13.wordpress.com/2015/05 redirected to: vinodini13.wordpress.com/2015/05

site title: May 2015 ..

Our opinion (on Friday 14 August 2026 1:07:45 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=10 posts published by rekha patel (Vinodini) during May 2015;

Headings (most frequently used words):

archives, અને, અમેરિકામાં, ये, happy, રેખા, વિનોદ, પટેલ, monthly, may, 2015, બાળક, એડોપ્શન, રંગ, ભેદ, કવિતા, સ્ત્રી, પુરુષ, આવી, દિલાવરી, छूटे, तेरा, साथ, आये, ख़याल, भी, तो, लगता, है, गुनाह, किया, हमने, mother, day, વારસદાર, સૂકા, થડમાં, ફરી, લીલાશ, આણી, ખૂશ, થાવાનું, ડીવોર્સ, સહેલા, છે, છતા, birthday, my, dear, husband, વાર્તા, ક્યા, સંબંધે, લાગણીઓનું, ગરાજ, સેલ, હોય, વિનોદીની, pages, categories,

Text of the page (most frequently used words):
અને (123), હતી (63), હું (59), મને (51), હોય (49), મારી (46), માટે (32), મારા (32), સાથે (31), નથી (31), અહી (31), હતા (31), હવે (29), વાત (29), may (28), હતું (27), હતો (27), પછી (27), તું (26), 2015 (24), આવી (23), બહુ (21), આજે (21), રેખા (20), પટેલ (20), ઉપર (20), શું (20), કોઈ (20), કરી (20), કરતા (20), ગયા (20), છું (19), છતાં (19), દીકરી (17), તેની (17), તેને (17), બની (17), બાળક (16), આપણા (15), જ્યારે (15), નાં (14), મમ્મી (14), બધું (14), જાણે (13), ત્યારે (13), દેશમાં (13), તમે (13), મનન (13), 2014 (12), 2016 (12), તારી (12), મારે (12), કરે (12), સાવ (12), રીતે (12), માત્ર (12), 2013 (11), 2017 (11), થોડા (11), કામ (11), આપણે (11), બહાર (11), આવ્યા (11), જાય (11), કારણ (11), પતિ (11), રહી (11), દીકરો (11), posted (10), rekha (10), patel (10), vinodini (10), હશે (10), મળી (10), છીએ (10), માં (10), દિવસ (10), સામે (10), શોભા (10), બોલી (10), શકે (10), શ્રીકાંત (10), બોલ્યા (10), વિનોદીની (9), વિનોદ (9), તારા (9), તને (9), થતી (9), આપી (9), વર્ષ (9), પહેલા (9), સાચી (9), કારણે (9), ખબર (8), ઘરે (8), ગમે (8), થાય (8), પંદર (8), ગયું (8), દુર (8), નહી (8), યાદ (8), આવે (8), પોતાના (8), અલગ (8), કેમ (8), બહેન (8), તેમને (8), ચાર (8), આથી (8), ખાસ (8), ગયો (8), બંને (8), પત્ર (8), જ્યાં (8), સમય (8), ખૂશ (8), થાવાનું (8), બાના (8), comment (7), december (7), january (7), જેમ (7), જરૂરીયાત (7), કરતી (7), વસ્તુઓ (7), જોઇને (7), મેં (7), ફરી (7), રોજ (7), થતા (7), જોઈ (7), વિનોદિની (7), શોભાને (7), તરીકે (7), તેમની (7), જોતા (7), ક્યા (7), બીજા (7), તમારી (7), નહોતી (7), અમેરિકા (7), કંપનીમાં (7), વિના (7), રહે (7), કેથરીન (7), કરવું (7), comments (6), વાતો (6), march (6), april (6), july (6), ડેલાવર (6), નાના (6), બાળકો (6), કારણકે (6), કોઇ (6), ઘરમાં (6), કહી (6), જરૂર (6), છેવટે (6), સામાન્ય (6), લોકો (6), તેમ (6), શોભાના (6), મનને (6), તેના (6), તેણે (6), દરેક (6), સમજી (6), મળે (6), સુખ (6), એને (6), સુધી (6), છેલ્લા (6), અચાનક (6), પત્ની (6), પાસે (6), લગ્ન (6), પ્રેમ (6), પુરુષ (6), પડી (6), વચ્ચે (6), સ્ત્રી (6), બાળકની (6), બાળકને (6), દીકરા (6), तेरा (6), में (6), नहीं (6), सकता (6), એવા (6), વાર્તા (5), કવિતા (5), અભિયાન (5), મેગેઝિનની (5), કોલમ (5), અમેરિકાનાં (5), february (5), june (5), september (5), october (5), november (5), યુએસએ (5), ત્યાં (5), પાછા (5), મિસ (5), નેહા (5), બીજી (5), સારી (5), ડોલર (5), વ્હાલી (5), કહે (5), ગરાજ (5), આખી (5), વાળા (5), બધા (5), બનાવી (5), તેવી (5), કરવાની (5), લેવા (5), સાથ (5), જોઈએ (5), બાદ (5), તેમના (5), કરવા (5), નહિ (5), સુબોધને (5), જણાવ્યું (5), પાંચ (5), લેતા (5), કાયમ (5), ખુશ (5), જતા (5), થયા (5), કહેતા (5), મારું (5), ટીમને (5), સખી (5), ડિવોર્સ (5), ટીમ (5), તૈયાર (5), વહુ (5), ઘરતી (5), વખત (5), શક્ય (5), કરીને (5), ગુજરાતી (4), ગઝલ (4), કાલ (4), દેશ (4), august (4), 2018 (4), ફેસબુક (4), પડે (4), આવા (4), જોબ (4), વસ્તુ (4), ખરીદી (4), બહું (4), આપતા (4), પરંતુ (4), જોતી (4), રહેતી (4), હોવા (4), સવારે (4), અહીના (4), પાણી (4), ક્યારેક (4), અમેરિકાના (4), જગ્યા (4), વાર (4), મોટા (4), સાચું (4), કહું (4), leave (4), સુબોધ (4), બાળકોને (4), મનનને (4), મારો (4), મિત્ર (4), સુબોધે (4), ત્યાર (4), થયેલા (4), નામ (4), મહત્વનો (4), વધુ (4), પૂરી (4), બતાવી (4), આટલા (4), પહેલી (4), દુઃખ (4), પોતાની (4), નોકરી (4), જેવા (4), નહોતો (4), અમેરિકન (4), સરળ (4), પોતાનું (4), જતી (4), મૂકી (4), વર્ષથી (4), જાણતી (4), બાકી (4), આંખોમાં (4), સ્થિતિમાં (4), એનાં (4), એટલે (4), ત્રણ (4), તેનું (4), અમેરિકામાં (4), બધાની (4), હાથ (4), આવનાર (4), હાથમાં (4), રહ્યું (4), આગળ (4), વારસદાર (4), આવતા (4), ભૂલી (4), જાણ (4), રંજનબેન (4), જેક (4), જેકની (4), મેહુલભાઈ (4), ઉપરથી (4), પ્રજા (4), જીમી (4), બેબી (4), this (3), wordpress (3), com (3), rss (3), વિચાર (3), ટુંકી (3), અમેરિકાની (3), रेखा (3), पटेल (3), 2020 (3), ફર્ક (3), ભાવ (3), ચિંતા (3), સુંદર (3), રહું (3), મારિયાની (3), વાતવાતમાં (3), જુદા (3), કર્યા (3), જરા (3), મોટી (3), જોઉં (3), સેલમાં (3), જૂની (3), અહીંયા (3), દેશની (3), થતો (3), એવો (3), પોતાનો (3), કેટલાક (3), ઓછી (3), કશું (3), નાખી (3), તેનો (3), વર્ષમાં (3), નક્કી (3), ભાવતાલ (3), દેતા (3), પૂછ્યું (3), થયો (3), એકલા (3), હાથે (3), હેઠળ (3), ચાલી (3), શિવાનીને (3), જીવનમાં (3), મ્હોએ (3), સુબોધના (3), સબંધ (3), અમારા (3), જિંદગીનો (3), ભાગ (3), સારા (3), તમને (3), પિતા (3), એકલી (3), ફોન (3), રાખી (3), વિચારો (3), નહોતું (3), શોભાની (3), અમેરિકાથી (3), શકાય (3), શાંતિ (3), આવ્યો (3), કદી (3), લીધા (3), પ્રેમને (3), લગભગ (3), એકલતા (3), સલાહ (3), આપતી (3), સામા (3), પરિવાર (3), જીવન (3), ખુશી (3), પોતે (3), ઉભા (3), ઝડપથી (3), જાણી (3), મનનની (3), સાથેજ (3), બાપ (3), સહારો (3), વર્ષની (3), વાતને (3), જવાય (3), લઈને (3), પાડી (3), જેવો (3), સદા (3), જડે (3), નીચે (3), વ્હાલ (3), હિમત (3), સાંભળતાં (3), દેખાય (3), જીજાજીને (3), જાતે (3), બેસી (3), થવું (3), રહેતા (3), નીતા (3), જેમાં (3), જેના (3), હોવાથી (3), આપે (3), લાગે (3), પાયલ (3), ઝરણા (3), પહોચ્યા (3), લીધું (3), જેવું (3), અંદર (3), પ્રમાણે (3), આપવા (3), બને (3), બાની (3), સાંભળીને (3), કાળજી (3), પરાણે (3), નહોતા (3), રહેલી (3), સરખા (3), તરફ (3), ચહેરા (3), સમાચાર (3), દીકરીઓ (3), ડોક્ટર (3), રહેલા (3), નારી (3), તબિયત (3), સોનોગ્રાફી (3), આગ્રહને (3), જાતી (3), એનું (3), साथ (3), मेरी (3), આપવામાં (3), કર્મચારીને (3), મિસ્ટર (3), પચાસ (3), તારામાં (3), ઉચનીચ (3), દેશોમાંથી (3), રંગભેદ (3), રંગ (3), અંતર (3), શ્વેત (3), અશ્વેત (3), જીમીને (3), બેન (3), site (2), website (2), required (2), log (2), sign (2), subscribed (2), subscribe (2), રચનાઓ (2), અછાંદસ (2), हिंदी (2), कविता (2), archives (2), મરીઝ (2), સાહેબની (2), ફેરફાર (2), વિનોદને (2), અર્પણ (2), હ્રદયમાં (2), ધર્મની (2), ભાવનાં (2), ટોચ (2), કવિત્રી (2), લેખિકા (2), યાત્રાના (2), પાચ (2), વર્ષનું (2), સરવૈયું (2), about (2), માર્ગી (2), મેગેઝિનનાં (2), દિપાવલી (2), ૨૦૧૪નાં (2), અંકમાં (2), લઘુનવલ (2), લાગણીઓનાં (2), ચક્રવાત (2), હપ્તા (2), ચર્ચ (2), ઈશ્વર (2), ઓછા (2), સમજાવ્યું (2), ભગવાન (2), છોડી (2), ઘરાવતા (2), લોકોની (2), વાળાને (2), જઈને (2), અજીબ (2), સંતોષ (2), જાણવા (2), મળ્યું (2), મારિયા (2), નજીવી (2), કિંમતે (2), દાન (2), પપ્પા (2), મહિનાની (2), તારીખે (2), અમુક (2), રૂપિયા (2), કહીને (2), રાખજે (2), કામમાં (2), બજારમાં (2), ડોલરમાં (2), કાલે (2), ચર્ચમાં (2), જઈશ (2), જાણું (2), પરદેશમાં (2), ભલે (2), તેવો (2), અનુભવ (2), કરું (2), બાજુમાં (2), ઉંમરમાં (2), કહેતી (2), અહીનો (2), સેલ (2), કોમ્યુનીટી (2), ભેગી (2), પોતપોતાના (2), ઘરની (2), ગુજરી (2), પોતપોતાની (2), વેચતા (2), નાની (2), આપણું (2), મતલબ (2), જુનું (2), જેને (2), બધુ (2), અજબ (2), લાગ્યું (2), કોઈની (2), ડીયર (2), વિનાની (2), લોકોને (2), વગર (2), તેમાંથી (2), શાકવાળા (2), ભાઈ (2), ઘાણા (2), મરચા (2), કરો (2), મઝા (2), અહીયાં (2), આવ્યું (2), આનંદ (2), ભરાઈ (2), એકલો (2), પાછળ (2), પત્નીને (2), લાગણી (2), શોભાએ (2), સબંધે (2), અમારી (2), માગતી (2), જુવો (2), સુબોઘ (2), બાળકોના (2), લેબલ (2), દેવાથી (2), જવાબદારીઓ (2), માંથી (2), સવાર (2), સવારમાં (2), મનાઈ (2), તારે (2), ઘ્યાનમાં (2), માનસિક (2), સુબોઘની (2), પડતી (2), સ્પષ્ટ (2), બંધ (2), થતું (2), સ્વજનની (2), બાળકોની (2), કહેવાય (2), તેવું (2), ફોનમાં (2), દીધી (2), જવાનું (2), કર્યું (2), ઘણા (2), ગુમાવ્યા (2), રહ્યા (2), આવવાને (2), બદલાઈ (2), પૂછવા (2), બદલ (2), રહેવું (2), હતુકે (2), એરપોર્ટ (2), રુચા (2), રવિ (2), વળગી (2), પડયા (2), લોહી (2), વર્ષના (2), પ્રેમમાં (2), પૈસો (2), સરખી (2), બેસાડી (2), છેડે (2), સમજીને (2), આપતો (2), આવેલા (2), શાંત (2), પાણીમાં (2), ભારત (2), ટેવાઈ (2), શોભાનો (2), પગે (2), વ્યક્તિ (2), ખાલી (2), દીકરીની (2), તકલીફ (2), મોટો (2), હોવાના (2), સ્વપ્ન (2), વધી (2), અડઘો (2), બહારના (2), પુરા (2), વતન (2), બાળકોનો (2), થવા (2), સુઝાન (2), આવનારા (2), બાબતે (2), ઈચ્છા (2), એના (2), આંખના (2), મારૂ (2), મુખડું (2), રાત (2), તહી (2), તૂટી (2), મહિનો (2), હરખ (2), happy (2), ટીમની (2), લીધી (2), જવાબદારી (2), વ્હીલચેરમાં (2), થેરાપી (2), દીકરીને (2), સ્કુલમાં (2), આજની (2), રહેવાની (2), આતો (2), અનુસાર (2), આપ્યા (2), કારણસર (2), સમજુતી (2), સમાન (2), કદાચ (2), અહીની (2), અહં (2), સેવા (2), કેથરીનને (2), બીજું (2), સતત (2), દેવા (2), ચલાવવા (2), કેટલી (2), કરવો (2), બનતા (2), અસલ (2), નજીક (2), હાઈ (2), તારો (2), થયું (2), મહિના (2), પડશે (2), તેમનું (2), છતા (2), માણસ (2), હવા (2), મૌન (2), મનમાં (2), સૂકા (2), થડમાં (2), લીલાશ (2), આણી (2), માણી (2), થઇને (2), ભયલુ (2), જોઈને (2), સ્મિતાબહેન (2), બરાબર (2), દીકરાને (2), એવી (2), નવો (2), કપાતા (2), પડયું (2), તેવા (2), લાગી (2), ધરતી (2), સ્મિતાબેન (2), પહોચી (2), દુઃખી (2), બાવાની (2), અવતરે (2), આટલી (2), બાજુ (2), ત્યા (2), આખો (2), કલાક (2), જણાવું (2), મૂળ (2), હસતા (2), મદદ (2), બન્યું (2), હતાં (2), કહો (2), હોત (2), ચાલ્યા (2), એબોર્શન (2), પ્રયત્ન (2), બાને (2), જોઈતો (2), તોડી (2), પહેલેથી (2), લાવી (2), તારું (2), રાખે (2), જમી (2), જવાબ (2), જમવાનું (2), જરૂરી (2), અમલ (2), આવીને (2), મનોમન (2), વાળી (2), બધી (2), તપાસ (2), કેટલાય (2), આવકારી (2), કુળમાં (2), બાપનું (2), કાંધો (2), બાળકનો (2), જન્મ (2), સર્જન (2), પ્રેગનેન્સી (2), તેમણે (2), ગર્ભમાં (2), જણાવીશ (2), એવું (2), તેમનો (2), ગર્ભ (2), અમે (2), छूटे (2), आये (2), ख़याल (2), लगता (2), गुनाह (2), किया (2), हमने (2), हुँ (2), तेरे (2), बिना (2), वजूद (2), अपने (2), आदत (2), પ્રકારની (2), પહેલ (2), આવેલી (2), દર્દીઓને (2), તથા (2), પ્રકારનું (2), કન્યા (2), શિક્ષણ (2), ધોળકિયા (2), નિર્માણ (2), સુરતનાં (2), જવેલરીની (2), ભેટ (2), કાર (2), આપણી (2), કેટલા (2), મેહુલભાઇનો (2), મેહુલભાઇની (2), નિષ્ઠા (2), ભાગીદાર (2), સાભળ્યું (2), કંપનીનાં (2), ગુડ (2), ન્યુઝ (2), કેતકી (2), એની (2), ટકાની (2), દેખાતી (2), કોણ (2), રહેતો (2), જુદાજુદા (2), જાતીય (2), વર્ષોથી (2), ભારતમાં (2), રૂપ (2), જુના (2), ક્ષુદ્ર (2), સમયમાં (2), પસાર (2), એડોપ્ટ (2), જણાતો (2), ગોરી (2), get, started, design, like, with, name, email, write, loading, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, have, account, now, join, other, subscribers, and, entries, create, free, blog, 179, uncategorized, corona, artical, હાઈકુ, સંવેદનાનું, સીમ, કાર્ડ, ડાયરીનું, પાનું, પેજ, ગમતી, 105, મનનાં, 256, 103, વિદેશની, ચ્હા, ચાહ, categories, 2012, 2021, pages, search, મંદિર, મંદિરમાં, ગરીબ, અનાથ, એકલવાયા, હૃદયમાં, બધે, કરવાનું, રોજીંદા, કાર્યમાં, પરોવજે, સમજદાર, વચમાં, ફરતા, સ્પર્શી, આપવું, પેન્શન, સિવાયની, ઇન્કમ, ગરાજસેલમાં, એકઠી, વહેચું, જગ્યાએ, ગમી, પાંચમી, ધર્માદાનાં, લેવાના, ભાવના, નવા, રમકડા, બ્લેન્કેટ, કિંમત, પાસેના, કરેલી, વસ્તું, દઇશ, પત્રની, આતુરતાથી, રાહ, કાળજાનો, ટુકડો, આંખોથી, દૂર, વસે, હોઉં, તારાથી, શનિવાર, સવારના, પહોરમાં, ડોરબેલ, વગાડી, બોલાવી, હતીને, જોયો, ચાલ, જાઉં, ઘરથી, થોડે, બાજુની, સોસાઈટીમાં, ભરાએલા, ભેગા, થયેલી, બીન, વપરાસની, નવી, વસ્તુઓને, એક્ઠી, વેચવા, ચાદર, પાથરીને, ટેબલ, ગોઠવીને, બેઠા, શોરબકોર, પીકનીકમાં, મસ્તીમાં, માલ, સામાન, અનેખરીદતા, ટોવેલ, પાથરી, પિગી, બેંક, જુદું, વેચાણ, લીંબુ, લેમોનેડ, ગરાજ્સેલ, મળતું, સઘળું, નકામું, સજાવટની, એન્ટીક, કહીએ, જડી, ગાર્ડનીંગ, વપરાતા, સાઘનો, અડધાથી, કીમતે, આવું, જોઈતું, નજર, લઈશ, થોડુ, વપરાએલી, લેવાય, મારિયાએ, હોતું, આમાની, કેટલીક, સાચેજ, રેપર, ખોલ્યા, પેક, આડેઘડ, શોપિંગ, ટેવ, સસ્તું, નવું, વપરાય, જાણવાની, કોશીસ, ખડકલો, એકાદ, સોસાયટી, ઘરમાંથી, વધારાની, વેચી, સમજાવું, કોઇક, પેલા, જોડે, હોઇએ, ચાલે, મફત, પડાવીએ, થેલીમાં, વધારે, મઝાની, લાગતી, તાલ, ડોલરની, વસ્તુમાં, હસવું, આનું, મારિયાને, કહ્યું, આપણને, મોલમાં, મળતો, આવીએ, બારગેઇનીંગ, કરવાનો, ઉઠાવી, આવશે, માર્કેટ, લાગતું, લાગણીઓનું, વિઓદ, પડેલો, વિચારે, ચડ્યો, બિન, જવાબદાર, કમાવા, ઘેલો, ઝઝુમતી, મીત્રતાના, આપ્યો, ઉદારતા, દર્શાવી, લાગણીઓને, સમજવી, કુટુંબને, સાચવી, અહેસાન, રાખ્યો, બનાવીશ, તોજ, કરેલા, અહેસાનને, કઈક, અંશે, કર્યાની, અનુભવી, શકીસ, રાત્રે, જમવા, આમંત્રણ, દીઘું, મનનના, પ્રવેશ, સુધીની, સંભળાવી, નિખાલસ, ખુલાસાને, મનની, કડવાહટ, ઘોવાઈ, જેનું, સગપણની, દ્રષ્ટીએ, કઈજ, અતુટ, હિસ્સો, તમારા, આવવાથી, ઘક્કો, અપનાવશો, તેમનાથી, ઉશ્કેરાટમાં, લાબું, જુવાનીમાં, દુનીયાની, નજરો, વીંધતી, પિતાનું, લગાડી, છટકી, જવાતું, કરવાથી, સગપણ, સકાય, ગુસ્સાને, ઉઠયો, દુઃખની, લાંબા, બોલ, સમાજના, દાયરાઓને, એકલે, ઝઝૂમી, શારીરિક, મજબુત, જોહુકમી, સહન, મુક્યા, નું, આવવું, વાતનું, માણસે, દેખભાળ, દેવાનો, માણસાઈ, દોસ્તીના, દાવે, અયોગ્ય, લેતી, મળવાની, ફરમાવી, દિવસની, રજા, શરુ, પસંદ, કહેવાના, જાતેજ, દિવસો, સમજાઈ, જિંદગીમાં, ચુકેલી, વર્ષો, વિકસિત, સ્વતંત્રતા, તેનામાં, રહેલો, ભારતીય, ખાઈ, બેઠો, ઘણું, આવવાના, કારણમાં, શાતિથી, જોકે, ઝાઝી, મૂડી, લાવ્યો, જીંદગી, આરામ, સાંભળવામાં, સુઝાને, પોતાને, હસ્તક, ધક્કો, માર્યો, હતાશ, થયેલો, આરામની, શોધમાં, પાછો, આવેલો, પપ્પાને, મળવા, ઉત્સુક, મિનીટ, અટકીને, જોયા, મુક, સંમતિ, લોહીનો, પુકાર, શોભાનું, મળેલા, સોળ, વર્ષનો, વસમો, વનવાસ, વેઠયા, ભૂલવા, માનતી, દરકાર, ભાંગવા, અઠવાડિયામાં, માની, ટીનેજર, આવતી, યુવાનીની, અવસ્થા, સૂચન, ટીનેજ, રવિની, નનામી, પ્રેમના, બંધને, જોડાઈને, જીંદગીને, જીવતા, પત્રથી, જોરદાર, ઘાથી, પડેલા, પથરાને, લીધે, રચાતા, વમળની, માફક, હલબલી, ઉઠયું, પત્રમાં, લખેલી, લીટીમાં, રહ્યો, થવાની, આશંકા, જન્મી, વર્ષે, સુબોધનું, દુઃખમાં, નાનો, રીક્ષાની, અડફેટમાં, ખડે, રવિને, મોતના, મુખ, બચાવ્યો, ત્યારથી, માન, મિત્રતાની, બંધાઈ, મુશ્કેલી, ઘરાવતી, સુખદુઃખની, મનના, સ્કુલ, અનુભવે, પાર્ટ, ટાઈમ, ઓફિસમાં, તેનીજ, ઓળખાણ, મુલાકાત, આજથી, રૂચાના, પેરેન્ટસડે, શિવાની, રૂચાની, ભણતી, પત્નીના, મૃત્યુને, વીતી, સાચવવામાં, ઘણી, વધારામાં, ભાગવા, પ્રાઈવેટ, લીઘે, આધારિત, રકમ, ઘટતા, ઝાઝો, ફેર, પડ્યો, બચત, સમજણા, હોવાનો, તરવરતો, પચ્ચીસ, યુવાન, ઉજવવળ, ભવિષ્યના, ઓઠા, સોનેરી, ઉડી, સુબોઘના, પ્લસ, પોઇન્ટમાં, નિયમિત, મોકલતો, ખર્ચો, મોઘવારી, બહાના, રકમના, ઘટાડો, ગ્રહની, કુટુંબ, રહેવાનો, શકતી, પુરુષની, સ્વીકાર્યા, છૂટકો, ગયાને, ઈલીગલ, ગયેલા, સુબોઘને, આવવામાં, પાછું, વામણો, પુરવાર, ડરના, શક્યો, લીગલ, ટેમ્પરરી, સીટીઝન, સીપ, આવીશ, પેઈન્ગ, ગેસ્ટ, જેથી, ઇમિગ્રેશનમાં, લીગલી, શોભાબેન, તમારો, ટપાલી, કાકાએ, ઝાપેથી, બુમ, કાકા, જેટલી, લેવાની, દોડાદોડી, તાલાવેલી, પત્રને, વાચવાની, પ્રગટી, લખનાર, આખરે, કહેવાતો, સંબંધે, સજાઈ, લાકડે, ચડું, ઉમ્ર, હરપળ, સંગે, પડછાયો, ભેગો, ફરે, ગરમી, શરદી, મૌસમ, મઘમઘતો, વાસંતી, બારેમાસી, ફૂલો, હરખઘેલી, તુજ, મસ્તાની, અરીસે, હસતું, સ્નેહબંધની, ડાળી, જકડી, નિર્ભય, ઝુલુ, એકમેકને, સથવારે, શમણાં, થઈને, ફળે, આભે, પુનમી, રઢીયાળી, ઢળે, સ્નેહલ, તુંજ, અસ્તિત્વમાં, ભળે, વીતે, કેલેન્ડરથી, પત્તું, વરસગાંઠે, ચડે, birthday, dear, husband, બેકરીને, સંભાળી, જેનાની, નિભાવતી, કેથને, જોગીંગ, સુટ, પહેરી, કાનમાં, પોડનાં, ઈયર, પ્લગ, લગાવી, મ્યુઝીક, દોડતા, વહેલા, ફૂડ, પ્રિ, સીધી, કેક, કુકી, બનાવવાની, બેકરી, ખોલવા, ભાગે, સાચવજે, દુરથી, રહીશ, સ્થિતિ, સમયનું, ચક્ર, ફરતું, રહેવાનું, ઈચ્છે, મરજીથી, કાનુન, રોકી, અમેરિકાનું, ઉન્મુક્ત, વાતાવરણ, પ્રેમીઓને, શક્યું, ધારી, બધો, શ્રેય, પ્રત્યેનાં, આમાં, ભંગાણ, લેવાદેવા, કોર્ટ, કચેરીના, ઝગડા, વીના, માલમિલકતની, વહેચણી, રહેતું, અત્યંત, વ્યકિત, પરસ્પરની, 150, સહેલાઇથી, પરતું, નાત, જાત, પરદેશ, કહેવત, સિમાડા, હોતા, નીકળી, લગ્નપ્રથા, લગતી, બાબત, ઉપરની, માહિતી, આપું, આજકાલ, લીવ, રીલેશન, લગ્નવ્યવસ્થા, ભારતની, સરખામણીમાં, ડામાડોળ, લોકોમાં, લિવ, રીલેશનનું, ચલણ, પ્રમાણમાં, જોવા, પરંપરાગત, લગ્નને, માળીયા, ચડાવી, ઘરસંસાર, માડે, પરસ્પર, અનૂકૂળતા, જોડાયેલી, બનેનાં, વહેચેલા, બીજાનો, ઘવાય, જોડાએલો, દાખલા, પડ્યા, પતિની, જિંદગી, ચાકરી, મુક્ત, આચાર, વિચારસરણી, ઘરાવતો, બોય, ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડનું, રૂપકડું, યંગ, બ્યુટીફૂલ, મેળવવું, સહેલું, તેમા, સમજાવતો, જાણતો, મુશ્કેલ, કેથરીનનાં, વિશ્વાસ, સાચો, જેનાં, ત્યજી, કેથ, અલપઝલક, વાતમાં, ખુબ, દબાણ, નર્સિંગ, કેરમાં, એથી, દશા, સકતો, પરિવારને, વિટંબણાઓ, સામનો, પડયો, મોટેભાગે, સંયુક્ત, પરિવારનો, હૂફ, પુખ્ત, પરિવારમાં, સ્પાઉસ, ગણી, કૌંટુંબિક, સુખથી, વંચિત, બનેના, પેરેન્ટ્સ, સ્ટેટ્સમાં, વિકટ, પરિસ્થિતિમાં, માથે, ઘરબાર, ફેમીલી, ટીમના, લગ્નનને, માંડ, પ્રેસરને, પેરાલેટીક, હુમલો, આખું, શરીર, ખોટુ, સાંભળવાનું, બોલવાનું, વિચારવાનું, યથાવત, હલનચલન, મળ્યો, જાણીને, ફેકચર, વધારા, લખ્યું, નાનું, મોટું, કામનો, બોજો, જશે, આને, પતિપત્નીના, સબંધો, પલ્લું, નમે, આપો, ઉચે, ચડી, જિંદગીના, ત્રાજવાને, બેલેન્સ, ડીવોર્સ, સહેલા, કહેવા, કાં, ઘમપછાડાઓ, વહે, આંખથી, ક્યારેય, કાંઇ, શ્વાસની, માયાજાળ, ફુગ્ગામાં, સમાણી, શબ્દોનું, જોર, તલવાર, અણીયાણું, વંચાઈ, આંખમાં, વાણી, ઉગ્યાં, બાવળ, જગતમાં, ચોતરફ, ફૂલોથી, મ્હેકતાં, જગની, રાણી, ભાર, સપનાનો, આંખ, ખોલેલી, સુખદુખ, જોડિયા, બ્હેનો, ભૂલીને, ચાલો, યુએસે, અલિપ્ત, પોતાનાં, ભાઇને, ખીલખીલ, હસતી, ખૂશીના, આંસુઓને, હર્ષનાં, આંસુઓ, છલકી, મોટેથી, ઉઠ્યા, નકામી, જોયુંને, વહુએ, એપ્રિલ, ફૂલ, આછાં, ભૂરા, કપાળમાં, વીટાવેલો, રતુંમડો, સફેદ, ગલગોટો, લંબાઈ, બાળકના, સલામત, ચકાસી, લ્યો, આટલું, બાએ, વિટાળેલ, કપડું, હટાવી, નાખ્યું, આંખો, બમણી, શ્રીકાંતનાં, કપાળ, ચૂમી, અસહ્ય, અવ્યક્ત, વેદના, જીવ, કુખે, અવતતણ, પામ્યો, જોડતી, મહત્વની, નાળ, જુદાઈના, દર્દથી, રડી, પોષણથી, પોસ્યું, મારાજ, અંશને, અવતરતા, હર્ષાશ્રુ, વહાવી, ગોળ, મટોળ, પૂર્ણિમાના, ચન્દ્ર, આંખોમાથી, અવિરત, અશ્રુધારા, વ્હેવા, બીલ્યા, શ્રીકાંતભાઈ, બધાને, આવવાનું, સમયે, એપ્રિલની, વહેલી, વેણ, ઉપડયું, તુંરત, હોસ્પીટલ, થોડી, કમળાબેન, સુવાવડમાં, મરજી, થવાનું, જોવાનું, ઘરના, સંસ્કાર, ફરજ, જીતી, કમલા, કાકી, બોન, તીજી, જણવાની, આટલો, વહુની, સુવાવડ, રાખો, બોલાએલા, શબ્દો, એવોર્ડ, બનીને, પડતા, બદામ, કેશર, દુઘનો, પ્યાલો, પકડાવી, જ્યા, દુધ, સામેથી, હટતા, કરવુ, ખાવું, વગેરે, ચાર્ટ, બપોર, ભગવદ, ગીતાનો, પાઠ, સંભળાવતા, સાજે, રામાયણ, વાંચતા, ટુકમાં, વ્હાલસોયા, સ્વરૂપે, ધટનાં, બન્યા, શરૂ, શરૂમાં, ખાવા, પીવાનું, ઘ્યાન, રાખતા, ઘરકામ, કામોમાં, યથાશક્તિ, સાતમો, માખણ, હૈયા, લગાવેલું, નારિયેળ, સખત, કવચ, ધીરેધીરે, મીઠાશ, નરમાશનો, લાગ્યો, મીઠા, સ્વભાવને, લાંબો, વહેતો, રોકવો, સ્નેહથી, વર્તતી, સાસું, જનેતાથી, સફાળી, ઉભી, મક્કમતાથી, આવો, કરશો, કાળે, બેવ, જન્મયા, વિચારી, જન્મને, અધૂરા, માસે, રોક્યો, શક્યા, ગુસ્સે, થિજી, રૂમમાં, ગયાં, શ્રીકાતે, બરડા, પ્રેમથી, ફેરવ્યો, શ્રીજીબાવાની, છબી, આંગળી, ચીંધીને, કરાવી, દ્યો, જુઓ, સહુ, વાના, થશે, અંતે, આખા, દિવસનું, ધરમાં, લક્ષ્મી, કુટુંબનો, વંશવેલો, વધારનાર, જેની, બધાએ, બાનાં, નિરાશા, નશીબમાં, દીકરાનું, ભૂલીજા, શ્રીનાથજી, કૃપા, સુખી, કંપનીમાંથી, બઢતી, સમજ, લક્ષ્મીના, પગલા, પડવાના, શ્રીકાંતનીસમજ, વારી, પથરાએલી, સ્કુલથી, નાસ્તો, છેક, સાંજે, ઓરડામાંથી, બાનો, ઉતરેલો, ચહેરો, ચુપચાપ, ખાઈને, કંઇ, ઓરડામાં, પાણીનું, પૂછ્યુ, ભૂખ્યું, પેટ, પોકાર, પાડતું, રસોડામાં, મુખે, શાંતિથી, ભરપેટ, જોવાની, હિંમત, દિલને, દુભાવતા, કોચવાતું, દીકરીનાં, ફર્કમાંથી, કાઢવા, આવુ, નિશ્ર્ચયને, મુકવા, પ્રતિબધ્ધ, એનો, સાસુ, ચમક, દેખાડી, લુપ્ત, નીચું, મહા, નિશ્ર્ચય, પ્રવેશી, મુકતાની, ઘસી, માથેથી, રેડી, ઘોઈ, ત્વરાથી, શુભ, ડૉકટરી, પતાવી, રવાના, રસ્તામાં, પ્રવાહની, ધસી, કમને, વિચારોને, ધકેલવા, દીકરીમાં, બંનેમાં, આજનો, ભણેલો, ગણેલો, સમાજ, દીકરીઓને, ઉજાળે, અર્થીને, જીવતરને, સ્મિતાના, અવાજે, તંદ્રા, ગર્ભમાંનું, ખુશીના, આંસુ, ચમકી, પતિનું, સાસુનું, પૂરું, ચાલેલી, સોનોગ્રાફીની, પ્રક્રિયા, દરમિયાન, બેડનાં, ટીવી, મોનીટર, બનતો, જતો, આકાર, જોવામાં, સદંતર, છોકરો, છોકરી, અદભુત, દ્રશ્યને, પછીની, મળેલી, શક્તિને, પામીને, પોરસાતી, આપવો, શૂન્યમાંથી, વિરાટ, જીવનું, શકિત, કુદરત, આવવવાના, કારણોસર, શહેરથી, શાહની, હોસ્પીટલમાં, ત્રીજી, વખતે, સ્મિતાએ, ડૉકટર, પ્રસુતી, તેથી, પોતીકી, ઓળખાળ, નબર, કેબિનમાં, દાખલ, સસ્મિત, ચહેરે, તંદુરસ્તીની, વિષે, હાલત, સ્મીતાબહેન, કંઈ, સાસુના, આગ્રહથી, રાજી, દ્રઢતા, વાળ્યો, ઇચ્છતી, સારું, દીકરાનો, મોહ


Text of the page (random words):
ી અમુક માન્યતાઓ બહું અજીબ અને મનને વિચલિત કરનારી હોય છે બાળક નાં થાય તો શા માટે માત્ર અનેમાત્ર સ્ત્રીને દોષ દેવાય છે શું બાળકનો જન્મ એ જ સ્ત્રીનું એક માત્ર કાર્ય ગણાતું હશે શું પુરુષમાં બાળક પેદા ના કરી શકે એવી ખામી હોવાની શક્યતાઓ પણ રહેલી હોય છે જો કોઇ યુગલને પોતાનું બાળક નાં હોય તો શું બીજાના તરછોડાએલા બાળકને પોતાનું કરી શું બાળકનું સુખ પ્રાપ્ત નાં થઇ શકે હું તો માનું છુ કે આ બધું થઇ શકે છે બહેન બસ આપણે આપણી જૂની રૂઢીચુસ્ત માન્યતાઓને સમય અનુસાર બદલવી જોઈએ મારી સોસાયટીના છેવાડે આવેલું એક નાનકડું સુંદર મજાનું હાઉસ છે એ હાઉસમાં છેલ્લા પાંચ વર્ષથી પાંત્રીસની આસપાસની ઉમર ઘરાવતું એક અમેરિકન યુગલ રહે છે બંને પતિપત્ની કોઈ સારી કંપનીમા જોબ કરે છે છેલ્લા દિવસોથી એની પત્ની જીમીને હું ઘરે જોઉં છું અત્યાર સુધી તો અહી વિન્ટર હતો તો લોકોની બહાર અવરજવર ઓછી દેખાતી અને કોના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી નહીવત હોય છે હવે સ્પ્રિંગની શરૂવાત થઇ છે અને બેન તું તો જાણે છે કે મને બહાર ગાર્ડનીગ કરવું બહુ ગમે છે બે ત્રણ દિવસથી રોજ સવારે હું જીમીને સ્ટ્રોલર ગાડી લઈને તેના નાના બાળકને લઇ ફરવા જતી જોઉં છું છેવટે કુતુહલતા વશ હું આજે તેને પૂછી બેઠી જીમી આ તારી બેબી છે મને તો તું પ્રેગનેન્ટ હતી તેની પણ જાણ નહોતી જવાબમાં તે મીઠું હસીને બોલી હા મારી બેબી છે પણ પ્રેગનેન્સી વિનાની છે કારણે કે આ બાળક મેં એડોપ્ટ કરેલું છે તેની વાત સાંભળી હું નજીક ગઈ તો આભી બની ગઈ ગોરી ગોરી સુંદર રૂપાળી જીમીના સ્ટ્રોલરમાં પાતળું કાળું પાંચ છ મહિનાનું બાળક ઊંઘતું હતું નેહા જોઇ લે મારી કેટલી વ્હાલી લાગે તેવી બેબી છે જીમી ખુશ થતા બોલી હા જીમી બહુ જ વ્હાલી લાગે તેવી છે તારી બેબી મારાથી પ્રીટી શબ્દ નાં બોલાયો કારણકે આપણે માત્ર રંગને સુંદરતા માં ગણાતા આવ્યા છીએ વાતવાતમાં જાણવા મળ્યું કે જીમીને બાળક થઇ શકે તેમ નહોતું આથી તેમણે ઇથોપિયા જઈ બાળક દત્તક લીધું જીમી અત્યારે તેની સારી જોબ ઉપર ત્રણ મહિનાની રજાઓ કપાતા પગારે લઇ અને પોતે ઘરે રહીને પોતાના બાળકની કાળજી લે છે જીમીની માન્યતા પ્રમાણે જો કોઈને સુખ આપવુ જ હોય તો સુખીને સુખ આપ્યા કરતા જરૂરીયાતને સુખ આપવામાં વધુ ખુશી મળે છે મારી બહેન આ વાત ઉપરથી મને થોડા સમય પહેલાના બહુ ચર્ચિત સમાચાર પણ યાદ આવી ગયા અમેરિકાની ખ્યાતનામ અભિનેત્રી એન્જોલીના જોલીએ પણ આજ રીતે એક ઈથોપિયાના બાળકને એડોપ્ટ કર્યું હતું જ્યાં રંગભેદના ગાણા ગવાય છે તેવા દેશમાં આમ જોતા મને ક્યાય રંગભેદ જણાતો નથી હા મનભેદ અવશ્ય જણાતો હશે હા સાચું છે કે શ્વેત અશ્વેત વચ્ચે એક અંતર કાયમ રહ્યું છતાં પણ થોડા ઘણા મનબેદને બાદ કરતા અહીની પ્રજા બહુ ઝડપથી બદલાવને અપનાવી લે છે એજ્યુકેશનલ કે પ્રોફેશનલ બેક ગ્રાઉન્ડ્ઝ પર દુનિયાના જુદા જુદા દેશોમાં કેટલાય લોકો રોજ અમેરિકાના જુદાજુદા એરપોર્ટ ઉપર ઠલવાય છે અને અહી આવતા દરેક પોતપોતાની જરૂરીયાત મુજબ ગોઠવાઈ જાય છે જ્યારે આપણા દેશમાં તો વર્ષોથી વસવાટ કરી રહેલા આપણા ઘરઆંગણે વસતા લોકો સાથે એક અંતર આખીયે છીએ આજે જ્યારે પણ ભારતમાં જાતિવાદની વાત આવે ત્યારે અમેરિકાની રંગભેદની વાત અચૂક થાય છે પણ તે યોગ્ય નથી કારણકે અહીનો રંગભેદ તે શ્વેત અશ્વેત વચ્ચેનો છે આ બંને અલગ પ્રજાતી છે જે અલગ અલગ ખંડોમાંથી આવેલી હતી શ્વેત પ્રજા મૂળ યુરોપના દેશોમાંથી આવીને અહી વસી હતી જ્યારે અશ્વેત આફ્રિકાના દેશોમાંથી કામ કરવા લવાએલી પ્રજા હતી તેમનો રંગ રૂપ બોલી અને વિચારશક્તિ બધુજ સાવ ભિન્ન હતું આથી બંને વચ્ચે એક અંતર હોવું સ્વાભાવિક છે જ્યારે આપણા દેશમાં દેશમાં એક સરખા રંગ રૂપ અને બોલી વાળી આર્યવંશની પ્રજા વચ્ચે તો જુના સમય કાળથી બ્રામણ વૈશ્ય ક્ષત્રિય અને ક્ષુદ્ર એવા ચાર ભાગ પાડી દેવાયા હતા પછી ઉચનીચ એવા જાતીય ભેદભાવ થયા અને એક સરખા દેખાવ અને એકજ ભૂમિના લોકો વચ્ચે અણગમાના બીજ રોપાયા જુના સમયમાં ઉચ્ચવર્ણનાં લોકો સામે ક્ષુદ્ર સમાજનો માણસ પસાર થાય તો માથા પર ચપ્પલ મુકીને પસાર થવું પડતુ હદ તો ત્યા સુધી થતી કે ઉચ્ચવર્ણ સિવાયનાં લોકોને ગામનાં કુવામાંથી પાણી સુધ્ધા ભરવાની મનાઇ હતી આ જાતીય ભેદભાવે હજારો વર્ષોથી માણસથી માણસને દુર કરવામાં ભાગ ઘણૉ મહત્વનો ભજવ્યો ભારતમાં અટક ઉપરથી માણસનો વર્ગ નક્કી થાય છે કે એ કઈ કોમનો છે એ જાણી શકાય છે અને આ ઉપરથી તે સુદ્ર છે કે ઉજળીયાત છે એવા અણગમતા શબ્દોનો પ્રયોગ થાય છે જ્યારે અમેરિકામાં આ રીતે અટકનાં નામે વ્યવહારમાં કોઈ ઉચનીચ જેવું છે જ નહિ અહી અટકો ઉપરથી કોઈની ઉચનીચ કે જાતી પ્રજાતિ નક્કી થતી નથી આ દેશમાં લાખો લોકો બહારના જુદાજુદા દેશોમાંથી આવ્યા છે અને સમયાંતરે અહીના વતની બની ગયા છે અને એક બીજી જ્ઞાતિઓ તથા વિભિન્ન પ્રજાતીના સાથેના આંતરવિવાહને કારણે હવે અમેરિકામાં મિક્સ પ્રજાની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે અને જેના પરિણામે અહી રંગભેદ ઘટતું જાય છે ખેર બહેન ભાભીના સાસુને આ વાત જરૂર જણાવજે બની શકે કે તેમનું મન બદલાઈ જાય લી તારી બહેન રેખા પટેલ વિનોદિની ડેલાવર યુએસએ leave a comment posted by rekha patel vinodini on may 23 2015 in અભિયાન મેગેઝિનની કોલમ અમેરિકાનાં ખત ખબર કવિતા સ્ત્રી પુરુષ 16 may કવિતા સ્ત્રી પુરુષ હે સ્ત્રી તું છે કોણ તું ચંચળ છે કે ઘીર ગંભીર છે તું છે મનચલી કે સાવ સરળ છે ઓ પુરુષ હું હવા છુ હું નદી છુ તરંગ છુ હું એકમાં અનેક છું નારી તું મારી કવિતા છે વાર્તા છે તું એક વણ કહેલ કથા છે તારામાં જીવન જડે તારું સૌંદર્ય મુજને અડે કહે મુજમાં તુજને શું ગમે હે પુરુષ તું છે કોણ શું તારામાં કાયમ રહેતો અહં છે કે મનમાં વસતો વહેમ છે ઓ સ્ત્રી હું પથ્થર છું પર્વત છું પણ તારામાં રહેતો હું એક છું નર તું જોરાવર છે તું ખાસ કઠણ છે એકનું એક પઠન છે તારા મહી નાં કઈ ખાસ જડે તારૂ મુજ તરફનું બસ વ્હાલ ગમે બની પુત્ર કે પિતા બની પ્રેમી અને પતિ એ વ્હાલ કાયમ રાખજે નહિ તો મને દુર સદા તું ભાસજે નારી રેખા પટેલ વિનોદિની leave a comment posted by rekha patel vinodini on may 16 2015 in અછાંદસ આવી દિલાવરી અને અમેરિકામાં 16 may માનનીય રંજનબેન આજે તમને પત્ર લખવાની બહુ ઈચ્છા થઇ આવી એનું એક ખાસ કારણ છે કે જ્યારે અમે સ્કુલમાં ભણતા હતા ત્યારે તમે અમને ગુજરાતી ભાષા શીખવતા હતા અને વાતવાતમાં હંમેશા એક સલાહ આપતા કે તમારી પાસે દસ પૈસા હોય તો તેમાંથી એક પૈસો જરૂરીયાત વાળા માટે ખર્ચવો જોઈએ તમારી વાત સાચી છે પણ કેટલા આ પ્રમાણે વર્તે છે હું પોતે પણ બહુ જરૂરીયાત વાળું કોઈ દેખાય તો થોડા દાન પુણ્ય સમજી કરી લઉં છું છતાં આજે મેં જે સાભળ્યું તે વાતે મને તમારી યાદ અપાવી દીધી એટલે ખાસ તમને યાદ કરીને હું પત્ર લખવા બેસી ગઈ આજે અમારા ટાઉનમાં અહી ચાલતું ગુજરાતી સમાજનું સંમેલન હતું હું અને મારા પતિ ત્યાં ગયા હતા એ સંમેલનમાં મારી નવીનવી મિત્ર બનેલી કેતકી મળી એ બહુ ખુશખુશાલ દેખાતી હતી મને જોતાજ વળગી પડી અને કહે કે નેહા મારી પાસે એક ગુડ ન્યુઝ છે મારા પતિ મેહુલ જ્યાં કામ કરતા હતા તે કંપનીએ તેમને પચાસ ટકાની પાર્ટનર શીપ આપી છે તે પણ કોઇ પ્રકારનું રોકાણ કર્યા વિના કેતકીની વાત સાંભળીને હું તો અચંબામાં પડી ગઈ અને વિચારવાં લાગી કે આમ કેમ બની શકે આમ તો હું જાણતી હતી કે મેહુલભાઈ તે કંપનીમાં છેલા પંદર વર્ષથી પૂરી ઈમાનદારીથી કામ કરતા હતા એ એની જોબ હતી આજે એ જ કંપનીમાં આજે પચાસ ટકાની ભાગીદારી મળી નેહાની ખૂશીને વધાવવા મે ખૂશી બતાવતા કહ્યુ વાઉ વેરી ગુડ આ તો બહુ જ સરસ ન્યુઝ છે કેતકી એ પછી મેં આગળ પૂછ્યું જો તને વાધો નાં હોય તો આ કેમ બન્યું એનું કારણ મને જણાવીશ તો મને ગમશે ત્યાર બાદ કેતકીએ મને જે જણાવ્યું તે બહેન હું તમોને અહીંયા લખીને જણાવું છું મેહુલભાઈના બોસ મિસ્ટર જેક રોનાલડૉ મુળ અમેરિકન છે એને બે દીકરા છે અને એનાં બંને દીકરા મિ જેકથી અલગ રહે છે બંને દીકરા બહુ દુર નથી રહેતા છતા પણ ભાગ્યે મિસ્ટર જેકની સંભાળ લેવા તો ઠીક દીકરા હોવાને નાતે તેમની ખબર લેવા પણ આવતા નથી એક દિવસ અચાનક મિ જેકની તબિયત અચાનક લથડી ગઇ ત્યારે મેહુલભાઈ બે દિવસ સુધી કોઈ પણ સ્વાર્થ વિના તેમની સાથે રહ્યા આ પહેલા જ્યારે જ્યારે મિ જેકની તબિયત ખરાબ થતી મેહુલભાઈ તેમને અંગત સ્વજનની જેમ સાચવતા હુંફ આપતા અને સાચા હ્રદયથી મિ જેકની સેવા કરતા અને કંપનીના કામની સાથે એને દવા સમયસર લીધી કે નહી એ ફોનમાં પુછી લેતા હતા મેહુલભાઇનો સ્વભાવ પહેલેથી પરોપકારી હોવાથી એના સગાવ્હાલામાં પણ કોઇને તકલીફ હોય તો એનાંથી બનતી મદદ કરતા કંપનીનું કામ જાણે પોતાનું જ હોય તેમ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરતા હતા આ જ કારણસર મિ જેકને મેહુલભાઈ ઉપર બહુ સ્નેહ હતો તે કંપનીનાં અન્ય સ્ટાફ મેમ્બરને પણ જાણ હતી પંદર વર્ષમાં મેહુલભાઇની નિષ્ઠા જોઇને મિ જેક પછી કંપનીમાં એક મહત્વનાં હોદા પર બિરાજતા હતા કદાચ આ બધાનો ગુણ ગણીને તેમના બોસે તેમને પોતાના સમજીને કંપનીમાં ભાગીદાર બનાવ્યા ઉપરોકત વાત બધી સાચી રંજનબેન તમે જ કહો કે મેહુલભાઇ જેવા આપણા દેશની ધણી કંપનીમાં ઈમાનદાર કર્મચારીઓ હોય છે છતાં પણ કદી સાભળ્યું છે કે કંપનીનાં બોસનાં પોતાના સંતાનોના હોવા છતાં પોતાની અડઘી મિલકત કોઈ કર્મચારીને આપી દે સાચું કહું રંજનબેન આ બધુ અહીયાં જ શક્ય બને છે બાકી તમે જાણો છો કે આપણા દેશમાં તો સાવ અણધણ એવા વારસદારો પણ ગાદી પતિ બની બાપની મહેનતને પાણીમાં ડુબાડી દેતા હોય છે અને આ વાતની ખાતરી હોવા છતાં દરેક બાપ પોતાના વારસદારને જ બધું સોપતા જાય છે મિસ્ટર જેક માત્ર પૈસાથી મોટા નહોતા તે વિચારો અને દિલ પણ મોટા હતા તે સમજી ગયા હતા કે પોતાની કંપનીને આગળ ચલાવવા માટે અને પોતાનો સહુથી મોટો સહારો મેહુલભાઇનો છે મેહુલભાઇની છેલ્લા પંદર વર્ષની એકધારી નિષ્ઠા અને મહેનતના બદલામાં આ વૃદ્ધ બનતા જતા મિ જેક દ્રારા તેમને કંપનીમાં પચાસ ટકાના ભાગીદાર બનાવીને અશક્ય હોય એવુ વળતર ચુકવ્યું હતું આપણે માનતા હોઈયે છીએ કે આપણી દરેક વસ્તુ ઉપર આપણાં સંતાનોનો જ માત્ર હક હોય છે આ વાતને આમ વિચારવામાં એ ભૂલી જઈએ છીએ કે જે સ્થાને આપણે પહોચ્યા છીએ એ પ્રગતિનાં પાયામાં કે ચણતરમાં કેટલા બધાની મહેનત રહેલી હોય છે હા બહેન હમણાં થોડા સમય પહેલા એક દાખલો આપણા દેશમાં સુરતનાં હીરા ઉધોગનાં અગ્રણી એવા સુરતનાં નાના વરાછા સ્થિત હરે કૃષ્ણ ડાયમંડના માલિક શ્રી સવજી ધોળકીયાની કર્મચારીઓના કર્મને સન્માનવાની અનોખી પહેલ કરીને ૨૭૦ કર્મચારીને ઘર અને ૫૭૦ કર્મચારીને જવેલરીની ભેટ આપી હતી પેઢીના ૭ હજાર કર્મચારીઓની વચ્ચે દિવાળી બોનસ તરીકે ચમચમાતી ફીઆટ પુન્ટો ઇવો કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી આ કાર્યક્રમ કર્મચારીઓને ૪૫૦ કાર સાથે ઘર અને જવેલરીની ભેટ આપવામાં આવી હતી એવા જ એક બીજા ગોવિંદભાઇ ધોળકીઆ છે જેમને કન્યા કેળવણીને ઉત્તેજન મળે તે હેતુથી વી એન ગોધાણી કન્યા વિદ્યાલય સ્થાપીને શહેરને આદર્શ શિક્ષણ આપતી એક નમૂનેદાર સંસ્થા પૂરી પાડી છે જેમાં 3 000 કન્યાઓ શિક્ષણ પામે છે પોતાના વતન દૂધાળામાં પણ સંતોકબા ધોળકિયા પ્રાથમિક સ્કૂલનું નિર્માણ કર્યં દામનગર ગુરુકુળમાં પણ માતુશ્રી સંતોકબહેન લાલજીભાઈ ધોળકિયા હાઈસ્કૂલનું નિર્માણ કર્યુ એ ઉપંરાતઅમદાવાદ અમરેલી હાઈ વે રોડ પર ટીંબી તા ઉમરાળા ખાતે આવેલી આ હાસ્પિટલમાં આજે ગુજરાતના ખૂણે ખૂણેથી દર્દીઓ આવે છે રોજે 500થી 600 દર્દીઓને ઓપીડી સારવાર સોનોગ્રાફી એક્સ રે લેબોરેટરી તપાસ તમામ પ્રકારની દવાઓ નાનાં મોટાં ઓપરેશનો તેમજ દર્દીઓને તથા તેમનાં સગાંઓને ઉત્તમ પ્રકારનું જમવાનું અને રહેવાની સગવડ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે આપણા દેશમાં પણ આ પ્રકારની પહેલ થતી જોઇને મને પણ આંનદ થાય છે રંજનબેન બસ અહીંયા મારો પત્ર પૂરો કરૂં છુ રેખા વિનોદ પટેલ ડેલાવર યુએસએ 1 comment posted by rekha patel vinodini on may 16 2015 in અભિયાન મેગેઝિનની કોલમ અમેરિકાનાં ખત ખબર छूटे तेरा साथ आये ये ख़याल भी तो ये लगता है गुनाह किया हमने 13 may दुनियादारी की भीड़मे तनहा हुँ क्यूँ अपने वजूद में खो नहीं सकता मेरी आदत है मुस्कुराने की बस यही एक वजह में रो नहीं सकता दिनके उजालो से रातके सन्नाटे तक सिर्फ तेरा ही इंतज़ार है रहता अब तेरे बिना जीने की आदत सी हो गई है फिर भी सो नहीं सकता मेरी ग़ज़लें तेरी लिखावट लगती है कैसे में अपना नाम लिख दू में सरेआम ये इलजाम चोरी का खुद अपने सर पर ढो नहीं सकता देखता हुँ में जब भी आइना मेरे बदले तेरा ही तेरा अश्क नजर आता है अब तो मान भी ले मेरी बात तेरे बिना मेरा वजूद हो नहीं सकता छूटे तेरा साथ आये ये ख़याल भी तो ये लगता है गुनाह किया हमने पर छोड़ दूँगा में साथ क़यामत के दिन तेरा बुरा कर तो नहीं सकता रेखा पटेल विनोदिनी leave a comment posted by rekha patel vinodini on may 13 2015 in हिंदी कविता रेखा पटेल happy mother s day વારસદાર રેખા વિનોદ પટેલ 09 may આજે મારા મનને ઉચાટ હતો એ ઉચાટનું કારણ હતું અમારા વ્હાલા બા હું સવારથી જોતી હતી બાની જીભે શ્રીનાથજીનું સતત સ્મરણ ચાલુ હતું અને ચહેરા ઉપર એક આશંકાનો ઓછાયો સ્પષ્ટ દેખાઇ આવતો હતું એનું કારણ હતું મારા ગર્ભમાં પાંગરતો મારો ચાર માસનો ગર્ભ એવું પણ નહોતું કે મારૂ આવનારૂ બાળક પહેલું બાળક હતું પણ બે દીકરીઓ પછી ખાસ બાના આગ્રહને વશ થઈ અમે આ ત્રીજા બાળક માટે વિચાર્યું હતું તેમના અતિ આગ્રહને વશ થઈ અને ખાસ મારા આવનારા બાળકની સ્થિતિની જાણ માટે હું આજે સોનોગ્રાફી ટૅસ્ટ માટે તૈયાર થઇ હતી આવનાર બાળકની જાતી ગમે તે હોય હું તેને હર્ષથી આવકારવા થનગનતી હતી અને મારા સાથમાં સાથ આપવા મારા પતિ શ્રીકાંત પણ તૈયાર હતા એક રીતે જોઇએ તો ગર્ભ પરિક્ષણ ગેરકાઇદેસર છે છતાં પણ ઘરનાં વડીલનાં આગ્રહ અને આગલા સંતાનોમાં બે દીકરી હોવાથી આ કામ માટે મે મારી જાતને તૈયાર કરી હતી હું જાણતી હતી કે શ્રીકાંત અને બાને બે દીકરીઓ પછી તેમનો વારસદાર તરીકે દીકરો જોઈતો હતો એક માં તરીકે હું પણ ઇચ્છતી હતી કે એક દીકરો હોય તો સારું પણ મને કઈ શ્રીકાંત કે બા જેવો દીકરાનો મોહ નહોતો મારે મન મારા સંતાન દીકરી હોય કે દીકરો હોય મારા માટે જીગરના ટુકડા હતા શ્રીકાંત મારી સાથે આવવવાના હતા પણ આજે એને કોઈ કારણોસર શહેરથી બહાર જવાનું થતા હું એકલી ડોક્ટર સ્મિતાબેન શાહની હોસ્પીટલમાં પહોચી ગઈ આ મારી ત્રીજી પ્રેગનેન્સી હતી દરેક વખતે ડોક્ટર સ્મિતાએ જ ડૉકટર તરીકે પ્રસુતી કરી હતી તેથી મારે તેમની સાથે હવે એક પોતીકી ઓળખાળ થઈ ગઈ હતી મારો નબર આવતા હું તેમની કેબિનમાં દાખલ થઈ આવ ઘરતી કેમ છે તું તારી તબિયત કેમ છે કહેતા તેમણે મને સસ્મિત ચહેરે આવકારી અને બોલ્યા જો આજની સોનોગ્રાફી તારા ગર્ભમાં રહેલા બાળકની તંદુરસ્તીની જાણ માટે જ કરવાની છે છતાં તારા આગ્રહને વશ થઇને જો શક્ય હશે તો બાળકની જાતી વિષે જણાવીશ પરંતુ દીકરી હોય તો પણ તારી હાલત જોતા આ સ્થિતિમાં એબોર્શન શક્ય નહી બને હા સ્મીતાબહેન હું જાણું છું અને મારે એવું કંઈ જ કરવું પણ નથી આતો મારા સાસુના આગ્રહથી હું આ કામ માટે રાજી થઈ છું મેં દ્રઢતા થી જવાબ વાળ્યો લગભગ અડઘો કલાક ચાલેલી સોનોગ્રાફીની પ્રક્રિયા દરમિયાન મારી બેડનાં બાજુમાં રહેલા ટીવી મોનીટર માં હું મારા બાળકનો બનતો જતો આકાર જોઈ ખુશ થતી હતી આ બધું જોવામાં હું સદંતર ભૂલી ગઈ હતી કે આ છોકરો હશે કે છોકરી હું તો બસ આ અદભુત દ્રશ્યને માણી રહી હતી અને ભગવાન પછીની બીજી મને મળેલી આ સ્ત્રી શક્તિને પામીને મનોમન પોરસાતી હતી એક બાળકને જન્મ આપવો એટલે કે જાણે શૂન્યમાંથી વિરાટ સર્જન કરવું જીવનું સર્જન કરવાની શકિત કુદરત પછી એક નારી જ કરી શકે છે ડોક્ટર સ્મિતાના અવાજે મારી તંદ્રા તોડી નાખી ઘરતી તારા ગર્ભમાંનું બાળક દીકરો છે મારી આંખોમાં ખુશીના આંસુ ચમકી ગયા કારણકે હું મારા પતિનું અને મારા માં સમાન સાસુનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહી હતી બધી ડૉકટરી તપાસ પતાવી હું ઘર તરફ રવાના થઇ રસ્તામાં કેટલાય વિચારો સામા પ્રવાહની જેમ ધસી આવતા હતાં અને હું મને કમને આ વિચારોને પાછા ધકેલવા પ્રયત્ન કરતી શું દીકરા દીકરીમાં ફર્ક કરવો જરૂરી છે શું ફર્ક પડી જાય છે બંનેમાં કે આજનો ભણેલો ગણેલો સમાજ પણ દીકરીઓને આવકારી ખુશ નથી થતો હા દીકરો કુળમાં બાપનું નામ રાખે છે પણ દીકરીઓ બે કુળમાં બાપનું માં ઉજાળે છે આ વાતને કેમ ભૂલી જવાય છે દીકરો અર્થીને કાંધો આપે છે તો દીકરી જીવતરને કાંધો આપે છે તે કેમ કરીને ભૂલી જવાય મહા પરાણે મારા મનને શાંત કરીને એક નવો નિશ્ર્ચય મનોમન કરીને હું ઘરમાં પ્રવેશી મારા અંદર પગ મુકતાની સાથેજ બા સામે ઘસી આવ્યા કઈ પણ બોલ્યા વિના મારા માથેથી પાણી વાળી બહાર રેડી આવ્યા પછી હાથ પગ ઘોઈ મારી પાસે આવી ત્વરાથી બોલ્યા ધરતી શું શુભ સમાચાર લાવી મારા નિશ્ર્ચયને અમલ મુકવા માટે પ્રતિબધ્ધ હતી અને એનો અમલ કરવા માટે મારી સાસુ સામે આંખોમાં એક ચમક દેખાડી આવીને લુપ્ત થતી બતાવી અને નીચું જોઇને બોલી બા દીકરી છે બાના ચહેરા સામે જોવાની મારી હિંમત નહોતી બાના દિલને દુભાવતા મારું મન કોચવાતું હતું છતાં પણ તેમને દીકરા અને દીકરીનાં ફર્કમાંથી બહાર કાઢવા માટે મારે આવુ કરવું જરૂરી હતું બા પણ મારી જવાબ સાંભળીને કંઇ પણ બોલ્યા વિના એનાં ઓરડામાં ચાલ્યા ગયા ના મને પાણીનું પૂછ્યુ કે ના જમવાનું પૂછ્યું મારું ભૂખ્યું પેટ પોકાર પાડતું હતું આથી જાતે રસોડામાં જઈને મેં હસતા મુખે શાંતિથી ભરપેટ જમી લીધું આખો દિવસ ઘરમાં એક અજબ શાંતિ પથરાએલી રહી સમય થતા ઝરણા અને પાયલ સ્કુલથી ઘરે આવી ગયા આમ તો રોજ બા તેમને નાસ્તો બનાવી આપતા પણ આજે આ બધું કામ મારે કરવું પડયું છેક સાંજે શ્રીકાંત ઘરે આવ્યા ત્યારે જ બા તેમના ઓરડામાંથી બહાર આવ્યા બાનો ઉતરેલો ચહેરો જોઈ તે પણ સમજી ગયા કે શું સમાચાર આવ્યા હશે બધા ચુપચાપ ખાઈને ઉભા થયા બધાએ જમી લીધા પછી બાનાં દુઃખી ચહેરા પર નિરાશા જોઈને શ્રીકાંત બોલ્યા બા આપણા નશીબમાં દીકરાનું સુખ નહી હોય હવે દીકરાને ભૂલીજા જો આપણા હાથમાં કશું નથી આ બધું તારા શ્રીનાથજી બાવાની કૃપા છે કે આપણે બધા ખુશ અને સુખી છીએ અને આજે જ મને કંપનીમાંથી બઢતી મળી છે તો તું એમ સમજ કે ઘરમાં લક્ષ્મીના પગલા પડવાના હું શ્રીકાંતનીસમજ ઉપર વારી ગઈ પણ થાય શુ બાને તો બસ વારસદાર જોઈતો હતો અંતે આખા દિવસનું મૌન તોડી બા બોલ્યા ધરમાં લક્ષ્મી તો આ બે પહેલેથી જ તારી વહુ લાવી છે મારે તો મારા કુટુંબનો વંશવેલો આગળ વધારનાર દીકરો જોઈએ છે જેની પાછળ તારું નામ રાખે તેવો એક વારસદાર જોઈએ છે મારી તરફ જોઇને બા બોલ્યા હું તો કહું છું વહુ આ વખત એબોર્શન કરાવી દ્યો અને ફરી એક વખત પ્રયત્ન કરી જુઓ સહુ સારા વાના થશે બાની વાત સાંભળતાં હું સફાળી ઉભી થઈ ગઈ અને મક...
Images from subpage: "vinodini13.wordpress.com/2015/03/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2015/02/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2015/01/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2014/12/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2014/11/" Verify

Verified site has: 104 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-104


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Fri, 14 Aug 2026 01:07:44 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/vinodini13.wordpress.com/2015/05/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/vinodini13.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=241.0
HTTP/2 200
server nginx
date Fri, 14 Aug 2026 01:07:45 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/vinodini13.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=368.0

Meta Tags

title="May | 2015 | .."
charset="UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="May 2015 – વિનોદીની.."
property="og:site_name" content="વિનોદીની.."
property="og:image" content="htt????/vinodini13.wordpress.com/wp-content/uploads/2020/12/cropped-4f9cd3c7-45d9-4ced-840f-806a0629d163.jpeg?w=200"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="en_US"
property="fb:app_id" content="249643311490"
name="description" content="10 posts published by rekha patel (Vinodini) during May 2015"
name="msapplication-TileImage" content="htt????/vinodini13.wordpress.com/wp-content/uploads/2020/12/cropped-4f9cd3c7-45d9-4ced-840f-806a0629d163.jpeg?w=270"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Etc/GMT-0" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/choco","wptheme_is_block":"0"}'

Load Info

page size50496
load time (s)0.751686
redirect count1
speed download67238
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"