If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: vinodini13.wordpress.com - .. |      ...

site address: vinodini13.wordpress.com

site title: .. ..

Our opinion (on Tuesday 11 August 2026 12:26:11 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની;

Headings (most frequently used words):

અજાણ્યો, હમસફર, વિનોદીની, વિત્યા, વરસની, ગાથા, firearms, ઘાતક, હથિયારો, પ્રસન્નતાનો, પ્રકાશ, અમ્રુતા, પ્રિતમ, એક, પત્ર, કૃષ્ણનો, રાધાને, ક્વોલિટી, લાઈફ, પશ્ચિમી, સંસ્કૃતિ, સાથેની, તાલમેલ, પિતાની, વિદાઈ, pages, archives, categories, bookmarks, meta,

Text of the page (most frequently used words):
અને (188), નથી (96), માટે (88), સાથે (77), હતા (77), હતી (75), હું (72), કરી (61), હોય (60), ત્યારે (54), જાય (53), કોઈ (52), ઉપર (51), તેમની (51), મારા (47), મારી (43), સમય (43), આવી (42), કારણે (42), તેની (42), પરંતુ (41), તેને (40), બની (39), ગયા (38), કરતા (38), છતાં (38), આજે (37), પછી (35), રહ્યા (35), માત્ર (34), હતો (34), છું (33), તેના (33), કામ (32), હતું (31), તેમને (31), દરેક (29), રહી (29), બહુ (27), ગયું (27), ઘરે (27), બહાર (26), પ્રેમ (26), વધારે (25), મને (25), હશે (25), ઘરમાં (24), પાસે (24), વાત (24), કારણ (24), બધું (23), રીતે (23), તેમના (22), શું (22), ખુબ (22), લગ્ન (22), જ્યારે (22), હવે (21), સુધી (21), જીવન (21), આપણે (21), નાં (20), તેમ (20), તું (20), કરવા (20), લોકો (20), જોઈએ (20), નહિ (20), કરે (20), પટેલ (19), સાવ (19), રહે (19), તેઓ (19), તારી (19), રહ્યો (19), શકે (19), રેખા (18), જતા (18), શકાય (18), આવે (18), બધા (17), તને (17), આપી (16), દિવસ (16), જાણે (16), ત્યાં (16), પહેલા (16), બંધ (16), નહોતી (16), થાય (16), પડે (16), સુખ (15), વિના (15), ખુશ (15), પસાર (15), બાળકોને (15), અમેરિકામાં (15), #હથિયાર (15), may (14), નક્કી (14), દુઃખ (14), કરીને (14), મળી (14), થયા (14), અહી (14), બાળકો (14), તેનો (14), દુર (14), આવા (14), પ્રમાણે (14), બંને (14), પડી (13), વર્ષ (13), લાગી (13), યાદ (13), આવતા (13), ગયો (13), સામે (13), પોતાના (13), અલગ (13), 2014 (12), 2015 (12), 2016 (12), 2020 (12), કેમ (12), જોઈ (12), બરાબર (12), તેમનો (12), તેમાં (12), તેનું (12), જરૂરી (12), વચ્ચે (12), વ્યક્તિ (12), જરૂર (12), તારા (12), નામ (12), 2013 (11), 2017 (11), તરીકે (11), મેં (11), આથી (11), ખાસ (11), નાના (11), થતા (11), શોખ (11), વિચારો (11), એકજ (11), કરતી (11), ટાઈમ (11), માં (11), કર્યો (11), નોકરી (11), સાહિર (11), સુચિત્રા (11), comment (10), વિનોદીની (10), uncategorized (10), posted (10), rekha (10), patel (10), vinodini (10), ક્યા (10), કહી (10), પૂરી (10), પપ્પા (10), મારે (10), કરવાની (10), હાથ (10), જેના (10), વધુ (10), દરમિયાન (10), કરવામાં (10), રહેતા (10), છીએ (10), લાગે (10), આવું (10), જેવા (10), નજર (10), બધુજ (10), થયું (10), november (9), દ્વારા (9), રહ્યું (9), સમજી (9), ઈચ્છા (9), કરીશ (9), મારું (9), લાગ્યું (9), પિતા (9), પપ્પાની (9), નહોતો (9), મળ્યો (9), તેમણે (9), નહોતા (9), બાળક (9), આપણા (9), બને (9), આપણી (9), આગળ (9), ફોન (9), પોતે (9), રાખવા (9), જરૂરીયાત (9), થતી (9), જ્યાં (9), તમે (9), ગુસ્સો (9), december (8), january (8), leave (8), દીકરી (8), બેસી (8), છેલ્લા (8), કદાચ (8), સ્થિતિ (8), જોવા (8), પ્રયત્ન (8), વર્ષની (8), નહોતું (8), સહુથી (8), કહેતા (8), છેવટે (8), સાથેની (8), એટલે (8), મળે (8), જીવનમાં (8), લોકોને (8), બાકી (8), ક્યારેક (8), છૂટ (8), પરિણામે (8), પોતાની (8), ઉપયોગ (8), લાઈફ (8), જેમાં (8), સંતોષ (8), સાથ (8), સ્ત્રી (8), અંગત (8), અમૃતાજી (8), ઘાતક (8), wordpress (7), રચનાઓ (7), વાતો (7), ખબર (7), જન્મ (7), પપ્પાને (7), વિદાઈ (7), કોણ (7), માફક (7), કશું (7), મમ્મી (7), મળતા (7), ગમતું (7), આંખો (7), બીજા (7), હોવાથી (7), કરવાનો (7), મોટી (7), તેમનું (7), પુરુષ (7), માની (7), ચિંતા (7), ડેલાવર (7), હેઠળ (7), શકતા (7), નાની (7), સ્વતંત્રતા (7), સાચી (7), અચાનક (7), આવ્યો (7), જોતા (7), ઘણું (7), જીવનની (7), જીંદગી (7), સમયમાં (7), રોજ (7), કેટલાક (7), જેવું (7), ક્વોલીટી (7), બધામાં (7), વર્ષે (7), પ્રથમ (7), પ્રેમની (7), તકલીફ (7), ધૈર્ય (7), રાધિ (7), કારણોસર (7), અમૃતા (7), કવિતાઓ (7), થયો (7), ટકા (7), આલાપ (7), મૃત્યુ (7), com (6), march (6), april (6), july (6), કર્યું (6), ખુશી (6), હજુ (6), દિવસો (6), ભારે (6), દિવસે (6), તેવું (6), પહેલી (6), ઝડપથી (6), જોકે (6), બાદ (6), થઈને (6), મારો (6), આખું (6), વિષે (6), બદલાઈ (6), ભાગ (6), જવા (6), પડશે (6), કરવો (6), સમાજ (6), કેવી (6), કરવું (6), અમેરિકા (6), આટલી (6), ઓછા (6), દરેકને (6), ક્વોલિટી (6), રહીને (6), શરૂવાતમાં (6), ઘણા (6), લેતા (6), અંતરમાં (6), રહેતી (6), રાત (6), પ્રેમમાં (6), ફરી (6), નીકળી (6), તેમાય (6), ભરી (6), મુંબઈ (6), બંધુક (6), માસ્ક (6), વિચાર (5), દેશ (5), february (5), june (5), september (5), october (5), પપ્પાના (5), પિતાની (5), દિવસોમાં (5), જરા (5), બન્યું (5), સમજ (5), અમારા (5), મૂકી (5), સારા (5), ખરાબ (5), કહેવાય (5), કોઈને (5), જાઉં (5), સમયે (5), પરાણે (5), ચહેરો (5), બેઠા (5), તરફ (5), ત્રણ (5), કાયમ (5), ગળે (5), ટીવી (5), જતો (5), જવાબદારી (5), જરાય (5), અમે (5), કામમાં (5), રાત્રે (5), જેટલા (5), ખુબજ (5), જેમ (5), સામાન્ય (5), યોગ્ય (5), સંગીત (5), સારી (5), કરવાનું (5), કલાક (5), બિલકુલ (5), દેશમાં (5), ચાર (5), હાથમાં (5), ખોટું (5), માટેની (5), માતાપિતા (5), જેને (5), વર્ષો (5), વર્ષના (5), બાળકને (5), જતું (5), સંસ્કૃતિ (5), એવી (5), ભલે (5), ક્વૉલિટી (5), યુવાન (5), આવ્યું (5), ભૂલી (5), પત્ની (5), જીવનને (5), દુઃખી (5), શરુ (5), એના (5), વાતને (5), દીધું (5), રાધા (5), અંતર (5), સતત (5), ચહેરા (5), આશા (5), મનમાં (5), રહેલા (5), અજાણ્યા (5), પતિ (5), પ્રીતમસિંધ (5), મુલાકાત (5), સવારે (5), આલાપે (5), લુંટ (5), હથીયારો (5), get (4), મનનાં (4), august (4), 2018 (4), થોડા (4), ફેરફાર (4), વિનોદને (4), ફેસબુક (4), અકબંધ (4), પરીક્ષા (4), પાસ (4), વચન (4), હોત (4), શકું (4), નીચે (4), તમારા (4), આખી (4), વાર (4), લીધું (4), જવું (4), જઈશ (4), પુરા (4), રાખી (4), રાહ (4), તૂટી (4), પડ્યો (4), થવાનું (4), જતી (4), સારું (4), લાવી (4), શકી (4), રાખે (4), આટલા (4), જાણ (4), હોસ્પિટલ (4), લીધો (4), જવાની (4), મળ્યું (4), આવેલા (4), આવ્યા (4), સાચું (4), ખૂબ (4), મોકો (4), દુનિયા (4), ગીત (4), જાતે (4), કોઈના (4), લખતા (4), ઓછું (4), વિનોદિની (4), ભાષા (4), શક્ય (4), બાળકોના (4), ગણાય (4), સોશ્યલ (4), આવવાનું (4), અથવા (4), બીજાઓ (4), સબંધો (4), શારીરિક (4), મિત્રો (4), વ્યક્તિઓ (4), તેનાથી (4), ભરાઈ (4), રૂમ (4), પાછળ (4), એટલુજ (4), મોટો (4), ભારત (4), આજની (4), જનરેશન (4), વધી (4), ચોક્કસ (4), બધી (4), એની (4), બદલે (4), વર્ષનો (4), આવતી (4), ઘણી (4), બધાજ (4), બીજી (4), સ્વભાવની (4), વખતે (4), નવું (4), સ્ટેટમાં (4), જગ્યા (4), પરિવાર (4), તંદુરસ્તી (4), શિકાર (4), મહેનત (4), ચાલતી (4), સમયને (4), માનવું (4), વધારો (4), બંનેના (4), જીવંત (4), ડોક્ટર (4), શરીર (4), વ્યસ્ત (4), એવું (4), ડોલર્સ (4), જીવી (4), રાધે (4), સખી (4), મીઠાશ (4), મહી (4), પ્રકાશ (4), આંખોમાં (4), આપતા (4), રાધિના (4), તેણે (4), રાધિને (4), બેટા (4), સ્ત્રીની (4), હોવા (4), ચુપ (4), માથું (4), વિચારી (4), nov (4), અનેક (4), અમૃતાજીએ (4), સમયની (4), પડ્યા (4), ઉંમરના (4), રહેવા (4), મુજબ (4), ઘરની (4), જશે (4), મદદ (4), સુચીત્રાને (4), દિવસની (4), રાખ (4), સોનેરી (4), દીધી (4), મનને (4), નામે (4), ફાયર (4), માણસ (4), સ્થિતિમાં (4), લાગણીઓ (4), દરેકના (4), this (3), comments (3), log (3), rss (3), ગમતી (3), ગુજરાતી (3), કવિતા (3), ગઝલ (3), અમેરિકાની (3), વિનોદ (3), લેખિકા (3), પડેલી (3), પચાવી (3), માથા (3), તબિયત (3), આખા (3), કહે (3), મિત્ર (3), જેથી (3), દીકરીને (3), ખુદ (3), કાયમી (3), ભાઈ (3), બહેન (3), મમ્મીને (3), તારે (3), શબ્દો (3), ઉંમર (3), સહન (3), એવા (3), છુપાવી (3), થવાનો (3), કેટલા (3), અંદરથી (3), માથે (3), મુકીને (3), આંખ (3), કદીયે (3), ખેંચાઈ (3), પોસાય (3), ફેરવી (3), તારું (3), ઘ્યાન (3), રાખતા (3), દીકરીના (3), આંખોની (3), પકડી (3), વર્ષમાં (3), સુખી (3), થઈશ (3), પડ્યું (3), અંદર (3), શોખીન (3), પૂરો (3), લીધી (3), ત્યાર (3), વસ્તુઓ (3), વિચારતી (3), અધુરી (3), પુસ્તકો (3), થયેલા (3), વાતમાં (3), ખોલી (3), પહોંચી (3), નાનપણથી (3), ઓછો (3), આવશે (3), લખાણ (3), ભવિષ્ય (3), લાગણીઓને (3), બાજુ (3), જેટલી (3), આપ્યા (3), સિવાય (3), જ્ઞાન (3), તોજ (3), શીખવું (3), હાઈફાઈ (3), સ્ટાઈલ (3), વગેરે (3), સાથેજ (3), રહેતો (3), મિલાવી (3), એકબીજા (3), જોબ (3), આપવાની (3), ઉચ્ચ (3), રહેવાનું (3), આગવી (3), પ્રાઈવેસી (3), કરતો (3), મનગમતી (3), સમક્ષ (3), શક્તિ (3), વિજાતીય (3), બધાની (3), ગમે (3), આજના (3), આજકાલ (3), આનાથી (3), વિરુદ્ધ (3), ભાવના (3), કરું (3), આપણને (3), તરફથી (3), સ્વચ્છંદતા (3), પશ્ચિમી (3), માને (3), આઝાદ (3), વ્યાખ્યા (3), જીવવાની (3), રહેલો (3), જીવવાનું (3), સામેથી (3), મેળવી (3), કહેવું (3), બંધાઈ (3), આનંદ (3), રોજીંદા (3), મનની (3), ગુણવત્તા (3), પરદેશમાં (3), ભેગા (3), મળીને (3), ગ્રોસરી (3), સમયનો (3), જેવી (3), તમને (3), ગયેલા (3), છેવટ (3), શબ્દ (3), માતા (3), પાંચ (3), કરાવી (3), છોડવા (3), જીવવું (3), ઘરના (3), જેની (3), પરિસ્થિતિ (3), જીવનના (3), તમારી (3), કરો (3), લઉં (3), સુધીમાં (3), દીકરા (3), બન્યા (3), સહુ (3), જીવતી (3), ભરેલું (3), તારો (3), અસર (3), ક્યાંય (3), ઇશારે (3), સમું (3), આપણું (3), રહેવું (3), ઘટના (3), પત્ર (3), લાગ્યો (3), અવાજમાં (3), સાંજે (3), જવાબદારીઓ (3), કહું (3), બોલ્યો (3), ભોગ (3), સ્ટેશન (3), લગભગ (3), લાગ્યા (3), મુસાફરો (3), ચાલી (3), લેવા (3), પડતું (3), લંબાવી (3), દેતી (3), ચહલપહલ (3), અજાણ્યો (3), હમસફર (3), બનાવી (3), પંજાબી (3), પુરસ્કાર (3), આપવામાં (3), અમૃતાજીને (3), પાકિસ્તાનના (3), અમૃતાજીની (3), સાથેના (3), ઈમરોઝ (3), જાણતા (3), ભાગલા (3), દિલ્હીમાં (3), વ્યક્ત (3), મૈં (3), થયેલી (3), પતિના (3), પરિવારના (3), ત્યારબાદ (3), પ્રસન્નતાનો (3), ગુણ (3), મમ્મીએ (3), વધારામાં (3), અવસર (3), પાર્ટી (3), સવાર (3), મોતના (3), કેટલાય (3), ૪૦૦ (3), પ્રજા (3), આકસ્મિક (3), કોવીડ (3), સલામત (3), રજીસ્ટર (3), ૦૦૦ (3), એટલેકે (3), લાયસન્સ (3), નિર્દોષ (3), રીઝવાન (3), જાન (3), જલ્દી (3), આની (3), મહિનામાં (3), કેર (3), ૨૦૨૦ (3), ફૂડ (3), site (2), website (2), required (2), sign (2), subscribed (2), subscribe (2), account (2), create (2), blog (2), corona (2), artical (2), વાર્તા (2), 2021 (2), મરીઝ (2), સાહેબની (2), અર્પણ (2), હ્રદયમાં (2), ધર્મની (2), ભાવનાં (2), ટોચ (2), કવિત્રી (2), યાત્રાના (2), પાચ (2), વર્ષનું (2), સરવૈયું (2), about (2), માર્ગી (2), મેગેઝિનનાં (2), દિપાવલી (2), ૨૦૧૪નાં (2), અંકમાં (2), લઘુનવલ (2), લાગણીઓનાં (2), ચક્રવાત (2), હપ્તા (2), પહેલેથી (2), નશીબમાં (2), ભાંગી (2), હાલતમાં (2), આપેલું (2), લગ્નની (2), હંમેશા (2), હયાત (2), પ્રવેશતાં (2), વગર (2), કરશે (2), ચાલતું (2), અમારી (2), ઉભરાઈ (2), હ્રદય (2), સમજતા (2), વાલવોડ (2), રસ્તે (2), ભાદરણ (2), તૈયારી (2), પતાવી (2), શરીરને (2), લાંબો (2), સમયસર (2), જેમના (2), પિતાનો (2), ખરા (2), ઘરનો (2), મોભ (2), શ્વાસ (2), એકલા (2), બહાદુર (2), માટેના (2), પચાસ (2), લગ્નના (2), બેસવાનું (2), દર્દ (2), અમને (2), પ્રશ્નો (2), કેટલું (2), રાખીને (2), વેળાએ (2), કસક (2), કોલેજના (2), એક્ઝામ (2), તરત (2), કહ્યું (2), સુખદુઃખ (2), જવાનું (2), સેન્ટર (2), બીમારી (2), વળી (2), અધુરો (2), તેવો (2), છોકરો (2), હસતા (2), સપના (2), દીધા (2), જોવાનો (2), કદી (2), અભિગમ (2), સદાયને (2), સમયના (2), પપ્પાએ (2), પૂર્વક (2), વાંચતા (2), પાછા (2), મશીનરી (2), ખોલીને (2), પાછી (2), વિચારતા (2), ખેત (2), અડધી (2), ખડે (2), પગે (2), આખાય (2), મગજની (2), લગામ (2), પહેલો (2), ટટ્ટાર (2), સરળ (2), તેટલા (2), તેટલાજ (2), સ્વભાવમાં (2), કડપ (2), ખુશમિજાજી (2), બનતા (2), બાપ (2), નિબંધ (2), જયારે (2), મળશે (2), અંશ (2), રસ્તો (2), સારથી (2), દિશામાં (2), આપે (2), હકીકતમાં (2), લખાણોમાં (2), લખ્યું (2), શબ્દોમાં (2), સક્ષમ (2), જીવનનો (2), અવિસ્મરણીય (2), પ્રસંગને (2), આલેખીને (2), તુજ (2), સ્વર (2), સમસ્યા (2), ભારતમાં (2), સ્માર્ટ (2), દેખાડામાં (2), પેરેન્ટ્સ (2), ભૂલ (2), કળા (2), આદતો (2), રાખવી (2), બનવું (2), કેટલી (2), કાલે (2), બાજુઓ (2), પ્રશ્ન (2), પસંદ (2), એકબાજુ (2), દરેકે (2), ફોનમાં (2), વ્યતીત (2), ધીમેધીમે (2), ઘટતી (2), એકલતા (2), હાલ (2), શકશે (2), બાળકોની (2), બાપની (2), ચિંતિત (2), માંગતા (2), વિચારે (2), ફેમીલી (2), ઓનલાઈન (2), ચેટીંગ (2), દુનિયામાં (2), લોક (2), બેસે (2), દીકરો (2), રાખવામાં (2), રાખવું (2), મેળવવા (2), આપવાનું (2), સામા (2), છેડે (2), વાતોને (2), છોડને (2), એનું (2), દેખાય (2), આઝાદી (2), ઈન્ટરનેટ (2), ઝડપી (2), સંજોગોમાં (2), આવશ્યક (2), વળે (2), કહેવત (2), ગતિ (2), પુરતી (2), જાહેરમાં (2), શંકાની (2), નજરે (2), છુપાવીને (2), રખાતા (2), જોવાની (2), એટલીજ (2), પોઈન્ટ્સ (2), ગણાઈ (2), સમાજને (2), બીજાઓને (2), પોતાને (2), રહેલી (2), વિશ્વાસ (2), વિરુદ્ધમાં (2), મુજબનું (2), અહીની (2), નવી (2), રોજીંદી (2), સ્પસ્ટ (2), સંભળાય (2), બધાનું (2), તાલમેલ (2), ગુણવત્તાની (2), અપેક્ષા (2), નું (2), જેમજેમ (2), વધતી (2), વિચારોમાં (2), ભાગ્યમાં (2), તેઓનું (2), પ્રેમાળ (2), વર્ષોથી (2), જગ્યાએ (2), વ્યક્તિના (2), આરોગ્ય (2), રહેણીકરણી (2), જિંદગી (2), લાઈફની (2), અનુભવાય (2), જીવીએ (2), મહત્વનું (2), નજીક (2), બનતું (2), અનુકુળ (2), અનુરૂપ (2), છતાંય (2), રેસ્ટોરન્ટ (2), મનગમતો (2), બધો (2), પ્રેમભર્યો (2), કાઢો (2), ખોવાઈ (2), ટાઈમનો (2), થશે (2), પુલ (2), જીંદગીમાં (2), ક્યારે (2), પડતી (2), જેવો (2), ક્યાય (2), તેવા (2), મીઠી (2), સરસ (2), એકઠાં (2), યાદો (2), એકઠી (2), મહિના (2), બાળકની (2), માંથી (2), સાચવ્યા (2), ઘણો (2), સ્પેન્ડ (2), કયો (2), એવો (2), અર્થ (2), જેનો (2), ધનદોલત (2), સામાજિક (2), હોવું (2), આધુનિક (2), જગતમાં (2), દરેકની (2), અનુસાર (2), ક્ષમતા (2), બદલામાં (2), નિવૃત્ત (2), મરજી (2), કહેનારા (2), જાણીતા (2), બ્રેઈન (2), ગ્રસ્ત (2), સદાય (2), ચાલતા (2), મહામહેનતે (2), જીવંતતા (2), તાકાત (2), કર્યા (2), નર્યો (2), હાથે (2), જોઇને (2), થવું (2), ત્યાજ (2), ઉંમરે (2), નામના (2), નાનકડી (2), સહેલાઈથી (2), વિઝા (2), ભરતા (2), સ્વપ્નું (2), વ્યક્તિની (2), અંતમાં (2), સમૃદ્ધિ (2), જીવવા (2), માણી (2), ઉપરથી (2), માનસિક (2), સફળ (2), આર્થિક (2), અઢળક (2), યુએસએ (2), થોડી (2), આપેલા (2), બનીને (2), રહીશ (2), વહાલી (2), દુઃખે (2), ઉર્મીઓને (2), કેદ (2), સાચવી (2), સમાજના (2), બોજ (2), જગતને (2), સ્નેહ (2), શકવાના (2), અંતરના (2), બધાને (2), મોરલી (2), સુદર્શન (2), વિનાના (2), પ્રિયે (2), આગળીનાં (2), કાન (2), આંસુ (2), હવા (2), નદી (2), પ્રક્રિયા (2), ચાલુ (2), ખોટ (2), હૈયામાં (2), મારામાં (2), સંવેદનાઓને (2), માનું (2), ભાવ (2), સાંકળ (2), બંધનથી (2), આપણો (2), લાગતા (2), અદભુત (2), એથી (2), માગ્યા (2), પામ્યા (2), પ્રેમથી (2), તોય (2), કૃષ્ણનો (2), રાધાને (2), લગ્નજીવન (2), ફેલાઈ (2), વેડિંગ (2), એનિવર્સરી (2), એનો (2), હાસ્ય (2), ફેલાવી (2), ફોટો (2), કાઢી (2), સાથને (2), સુખેથી (2), પહેલાના (2), રહેવાની (2), ઉંમરમાં (2), રોગ (2), બહેનને (2), સુઈ (2), ભાઈને (2), ચાલ (2), સરખા (2), સ્ત્રીઓ (2), દાખવી (2), શકતી (2), પુરુષના (2), જુવે (2), વર્ષથી (2), લોકોની (2), ઓફિસમાં (2), અંજાઈને (2), ત્યાંજ (2), બહારના (2), ટ્રેન (2), ટ્રેનમાં (2), સમજશક્તિ (2), હૈયું (2), બેઠી (2), સ્ત્રીને (2), સહારો (2), ખભેખભા (2), સંસાર (2), ચોવીસ (2), જન્મી (2), સ્વતંત્ર (2), અરે (2), વડોદરાથી (2), રાધિએ (2), ગાડી (2), કંપાર્ટમેન્ટમાં (2), એકબીજાથી (2), સુવાની (2), સીટ (2), હલાવી (2), નંબર (2), પ્લેટફોર્મ (2), કરજે (2), સુરજની (2), જણાતી (2), કાળો (2), દીવાર (2), પહેલું (2), હુઈ (2), દિલમાં (2), ૧૦૦ (2), માન (2), પ્રીતમ (2), કલમને (2), એવોર્ડ (2), જ્ઞાનપીઠ (2), કરવામાંઆવ્યા (2), સન્માનિત (2), મહિલા (2), વિશ્વની (2), લખ્યા (2), વહી (2), સહારે (2), અતિ (2), વાર્તાઓ (2), અવનવી (2), ઉણપ (2), સાહિરના (2), સાહિરની (2), ખાલી (2), સિગારેટના (2), લુધિયાનવી (2), સાથી (2), આપ્યો (2), ઇમરોઝે (2), પડાવે (2), મજબુર (2), ત્યારથી (2), પંજાબમાં (2), જેમને (2), તદ્દન (2), સમાચાર (2), ખુદા (2), બંનેને (2), લાગણીઓથી (2), ક્યારેય (2), સબંધોને (2), અમૃતાએ (2), વસ્યા (2), અફસોસ (2), પંજાબીમાં (2), ચઢાવ (2), એકબીજાને (2), પરસ્પર (2), લાહોરના (2), થોડાજ (2), શાંત (2), સોળ (2), કેટલીયે (2), કાવ્ય (2), પડેલા (2), રચનાઓમાં (2), લખવાનો (2), અવસાન (2), લાવીને (2), લાગણીઓનું (2), મળેલી (2), સાજી (2), બેવડાઈ (2), હિંમત (2), ઉત્સાહ (2), દેશી (2), બોલતા (2), સમજાવતા (2), સસરા (2), એકએક (2), રાઉન્ડ (2), તૈયાર (2), શહેરમાં (2), લઈને (2), મળેલા (2), સ્ટાફ (2), ઓફીસના (2), આખો (2), હાર (2), જીત (2), સાંભળી (2), સુચિત્રાને (2), પરિણામ (2), સૂચી (2), આલાપને (2), સુચિત્રાએ (2), લેવી (2), કોમ્પીટીશનમાં (2), સંસ્થામાં (2), ગવર્મેન્ટ (2), સુચિત્રાની (2), કોઈજ (2), લેવાની (2), શોખમાં (2), બધાથી (2), ગર્વથી (2), મ્યુઝીક (2), રાગ (2), વુમન (2), વર્કિંગ (2), સ્વબચાવના (2), હથિયારો (2), હથિયારોની (2), કરનાર (2), ડ્રગ્સના (2), વાળા (2), સાધનો (2), સમાજમાં (2), ભુલાવી (2), નવાઈ (2), આંકડા (2), મિલિયન (2), બંધુકની (2), ખરીદાએલા (2), રક્ષણ (2), રાખેલા (2), બહારથી (2), લોકોના (2), મગજ (2), જરાક (2), ડીપ્રેશનમાં (2), તલવાર (2), લેવાએલા (2), તેટલી (2), સેલ્ફ (2), ડીફેન્સ (2), અમુક (2), ક્યાંક (2), સહેલાઇ (2), રાઈફલ (2), જવાબદાર (2), કાયદો (2), આફ્રિકન (2), અમેરિકન (2), સ્વબચાવ (2), બોલચાલ (2), અઘમ (2), કૃત્ય (2), સેન્ટરમાં (2), સજ્જ (2), આડેઘડ (2), ગોળીબાર (2), પહેલાની (2), મુશ્કેલીઓ (2), તારાજી (2), કાબુમાં (2), બદલો (2), પામી (2), હોવાનો (2), વૈરાગ્ય (2), ચહેરાને (2), અઘરો (2), લાગતું (2), એનાથી (2), વિશેષ (2), ટૂંકમાં (2), માનવતા (2), આભાર (2), વિશ્વ (2), જુના (2), ભાગી (2), સોશિયલ (2), ઘંધા (2), ઈકોનોમી (2), સદંતર (2), રાબેતા (2), રજાઓ (2), એકબીજાની (2), કરવાથી (2), લોકડાઉનમાં (2), મદદરૂપ (2), ટેલીવિઝન (2), મોમ (2), ડિસ્ટન્સ (2), લોકડાઉન (2), ધમધમતું (2), રસોડું (2), સભ્યો (2), નિરાશ (2), ઓગસ્ટ (2), ભોજન (2), કોવીડને (2), અમારે (2), મોટા (2), રોગને (2), સંચાર (2), ઉર્જાનો (2), શાંતિ (2), લાંબા (2), સ્વપ્ન (2), ચર્ચાઓ (2), દીકરીઓ (2), નીકળે (2), મ્હો (2), રહેતું (2), પોઝેટીવ (2), ડરવા (2), વાઈરસ (2), બીક (2), માણસને (2), કોરોના (2), અજાણ (2), બ્લોગ (2), started, design, like, with, name, email, write, loading, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, have, now, join, other, subscribers, free, and, entries, meta, news, planet, theme, showcase, learn, support, polling, inspired, discuss, bookmarks, 179, હાઈકુ, સંવેદનાનું, સીમ, કાર્ડ, ડાયરીનું, પાનું, પેજ, 105, ટુંકી, 256, કાલ, અછાંદસ, 103, हिंदी, कविता, रेखा, पटेल, વિદેશની, ચ્હા, ચાહ, અભિયાન, મેગેઝિનની, કોલમ, અમેરિકાનાં, categories, 2012, archives, pages, search, older, posts, કોઈનો, રોક્યો, રોકાય, મરણ, કન્યાદાનનું, વિનોદનું, પર્યંત, ડાહી, પૂરું, વહાલા, દુઃખને, શકવાનું, તીવ્રતાથી, અનુભવું, ડહોળાઈ, સિફતથી, પિતાનું, મહત્વ, વિશ્વાસથી, જરુર, સોનાની, થાળીમાં, વહેલી, લોઢાની, મેખ, હાથમાંથી, ઢગલો, ફસડાઈ, વહાલ, ખડકીમાં, જોયેલું, દ્રશ્ય, કંપાવી, ખડકી, સફેદ, કપડાથી, હ્રદયને, કોતરતાં, કીડાની, ઉભરાતા, બેસવા, કશુક, અમંગલ, દાદીમાની, નબળી, ધારી, જલ્દીથી, ગામના, જવામાં, પૂછતી, કાલના, પેપર્સની, કાકા, બોલ્યા, પેપર્સ, સાંજ, ગામડામાં, મૃત, અગ્નિસંસ્કાર, પ્રસંગોમાં, અર્થમાં, નશીબદાર, એથીજ, હોસ્પિટલમાં, પહોચતા, અમદાવાદ, સિવિલ, હોસ્પિટલનાં, દરવાજે, કાયમને, વ્હાલી, ભરેલા, સંસારમાં, આપજે, વેળાના, એમના, ભાગ્યે, બોલી, શક્યા, કંપી, આગલા, અઠવાડિયે, જલદી, લીધેલી, દવાઓનું, રીએક્શન, અઘરું, લગ્નનું, શોપિંગ, ઓસરીમાં, ઢાળેલી, ખુરશીમાં, અત્યંત, કરતાં, લાવ, બતાવ, પૂછી, દર્દમાંથી, હસતો, કન્યાદાન, રડ્યા, બીમારીને, સુજી, ગયેલો, આખરી, નિશાની, સમો, ઊંડી, વેદનાની, ભૂલાય, માથામાં, પીડાની, ચોથાજ, એન્યુઅલ, બગાડવાનું, પછીના, પલંગમાં, પૂછ્યું, કોઈએ, કશુંજ, મનદુઃખ, એમણે, પૂછ્યા, જાણી, સ્પર્શ, અવાજ, ચમક, બીજાજ, આપવા, બાજુનાં, ગામ, બોરસદ, લથડતા, જવાતા, રડી, જીદ, ઉત્સાહમાં, સાસરું, અઠવાડિયામાં, લેવાના, તૈયારીમાં, ઘેરી, દિનપ્રતિદિન, બગડવા, માંડી, પપ્પાનો, વિદેશનો, અમેરીકા, પરણાવીશ, જીદને, અનુસરી, અમેરિકાથી, પારખી, સાચવે, અક્ષરેક્ષર, ક્ષણો, વિટાળીને, જોવું, હસવાની, અદા, કુરબાન, નીચેનો, હોઠ, ધકેલાઈ, જોવાનું, કુટુંબની, તેર, ઉંમરેથી, ઉપાડી, સ્વપ્નાઓને, હૃદયમાં, ભંડારી, ફરવાનો, જાણવાનો, જોતી, સમજતી, આપીશ, ઉપરવાળો, રાખવાનું, બેઠો, પ્રત્યેનો, એમનો, અનોખો, વાક્ય, વણાઈ, બાંધી, મુઠ્ઠી, લાખની, મ્યુઝીકમાં, ફિલ્મી, ગીતોનું, કલેક્શન, હીટ, રેકોર્ડ, કરાવતા, વાંચનનો, કેળવાયો, હિન્દી, મિડિયમમાં, રાજસ્થાન, ભણ્યા, આગ્રહ, મેટ્રિક, બુદ્ધિની, તોલે, ભલભલા, એન્જીનીયર, અતિશયોક્તિ, પ્રકારની, ફીટ, પાવરધા, ૧૯૮૦, સાલમાં, વસાવવાના, ફાંફા, આવેલું, નાખતાં, રાતભર, જાગી, ટેકનોલોજી, રંગોનું, સેટિંગ, અંદરની, પિક્ચર, ટ્યુબ, આવડતને, ગર્વ, અનુભવતા, કંઈક, બગડી, બોલાવે, ફ્રીમાં, રીપેર, નાનપ, મજુરો, મિત્રતા, હાજર, બહેનોમાં, લાડકી, કંઈ, લડી, જડબા, નશો, છૂટી, ખેંચી, કોશિશ, નવનીતભાઈ, પાતળું, લાબું, વ્યક્તિત્વ, મિજાજી, ગુસ્સાવાળા, આનંદી, દુઃખોને, નજીકથી, અનુભવ્યા, હ્રદયના, ભોળા, યુવાનીમાં, મોજશોખ, રંગીનીયાને, માનતો, પ્રાથમિકતા, પિતાના, ત્યાગને, આંકવો, ઘરને, દીવાલો, છાપરું, હજાર, પુસ્તકોમાં, ૯૦૦, અસ્તિત્વનો, ગુરુ, ઝાલી, સૂચવનાર, જીવનરથનો, રથને, ઢીલ, કસીને, ખેંચે, ખેંચાએલી, લગામને, લઈએ, પ્રત્યેની, લખાએલા, સેંકડો, વર્ણવી, શકવા, વર્ણવાનો, અધધધ, સુખના, પ્રસંગોને, જીવનનાં, દુઃખના, દર્દને, અચૂક, લઈશ, ઈશ્વર, પરમેશ્વર, થકી, રોનક, ચહેરે, પરદેશની, શહેરો, સિટી, ત્યાંના, બદલાતા, પહેરવેશ, વર્તન, માંગી, છૂટકો, સમજાય, દર્શાવવાની, વિકસાવવી, જરૂરીયાતો, પુરતું, બહાના, નજદીકી, વાતચીત, લાઇફ, થીંકીંગ, અપનાવવું, ઈંટરનેટને, બનવા, દેતા, વસ્તુ, બચાવી, શકીયે, દોષબીજાને, આપવો, હદે, પેલું, માનવા, કહેવા, અપનાવી, વધવા, અત્યારે, ટોકવામાં, મઝા, અહંને, ઠેસ, છુપાઈને, પ્રસંગે, પૂછશે, ઉંમરનું, બહાનાઓ, ચુપચાપ, સંપર્ક, સિમીત, એવરેજ, ટીનેજર, દિવસના, એક્ટીવીટી, પોશ્ચર, બનાવવાની, આદત, ડીપ્રેશનનું, પ્રમાણ, વધતું, આંખમાં, રજુ, ખુમારી, આત્મવિશ્વાસ, જતાવવાની, વિખેરાઈ, સંપર્કમાં, કંપનીનો, પ્રણેતા, સ્ટીવ, આઈપેડ, તરફેણમાં, પ્રગતિમાં, ઈચ્છતા, ગુગલ, ફોનનાં, માટેજ, ટેકનોલોજીથી, નુકશાનની, ઇચ્છીએ, રૂમમાં, પેડ, કોમ્યુટર, ગેજેટ, પકડાવી, દેવાયા, જરૂરિયાત, દેખાડો, દંભ, ઇલેક્ટ્રિક, ગેઝેટોનો, પરિચય, તેટલો, મોડો, કરાવવામાં, કશુજ, નાનપણમાં, ગેઝેટ્સ, ગેમ્સ, નેટ, સર્ફિંગ, મેળવવાના, ઈરાદે, પોતાનો, બારણા, જાણવાની, પેરેન્ટસની, આતુરતા, રોકવા, હાથવગી, સુવા, વાંધો, રમવા, પ્રવૃત્તિઓ, હિલચાલ, આડકતરી, લાગવું, પહેરો, કુંઠિત, ઉંમરથી, આપણેજ, સુતા, શીખવીએ, દ્વારાજ, શીખવાડવામાં, ઈચ્છે, થોડો, અઘરૂ, તેમનાં, ડખલ, ફ્રીડમ, હેડેક, પરદેશ, મિત્રોની, માતાપિતાને, બિન્દાસ, પોરસાઈને, પ્રોત્સાહન, આપવામાંથી, બાકાત, નિર્દોષતા, કશુ, કુમળા, ટેલીવીઝન, ઈંટરનેટના, માઘ્યમ, મેળવેલું, અધકચરું, પહેલાનું, વાળવું, યુરોપ, ઓસ્ટેલિયા, કાર્યદક્ષતામાં, નરી, આંખે, કોલેજમાં, ભણતી, યુવતીઓની, વીસ, સ્વત્રંતા, આવો, કનેક્શન, ભજવી, સર્વાંગી, વિકાસ, ગેરમાર્ગે, દોરાવાનો, નિકટતા, કુમળાં, વાળો, સાર્થક, વાળવાનો, દિશા, સૂચવવાનો, બચ્યો, ફેશન, જાતિભેદ, જાણતો, સમજતો, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડની, દુરનો, મિત્રતાને, જોવાતી, ગમેતેવા, હોવો, હોવી, પેઢીને, નુકસાન, વાઈફાઈ, કનેક્શનને, સોસાયટીમાં, બદલાવ, બદલાવના, પ્લસ, માઈનસ, ઈન્ટરનેટના, હાઇસ્પીડ, કનેક્શનમાંથી, કોમ્પ્યુટરના, ડેટા, પ્લાનમાં, સચવાઈ, ગયાનાં, સ્વભાવમાંથી, નીકળીને, થોડીવાર, પછીની, વિચારવું, સ્વતંત્રતાને, રૂંધી, દેવામાં, મહાનતા, બલિદાન, ત્યાગની, મહાન, વાંચવા, સાંભળવામાં, અમલીકરણ


Text of the page (random words):
્મીને મે કાયમ પપ્પાના પ્રેમ માટે તરસતી જોઈ છે પુરુષ પોતાની મનમાની કરવામાં અને મોજમસ્તીમાં ભૂલી જાય છે કે ઘરમાં એક સ્ત્રી તેની રાહ જુવે છે જો એ સ્ત્રી બહાર ભટકતી હોય અને પુરુષ ઘરમાં તેની રાહ જોતો રહે ખરો એ સ્થિતિ તેની માટે કેવી હશે એની એ કલ્પના પણ એ નથી કરી શકતો આવા પુરુષ પ્રધાન સમાજથી મને નફરત છે અને એટલેજ મારે લગ્ન કરવા નથી રાધિના શબ્દોમાં આક્રોશ હતો આતો બહુ ખોટું કહેવાય જેટલી લગ્ન પછી સ્ત્રીની જવાબદારી અને વફાદારી છે તેટલીજ પુરુષની પણ છે બંનેના હક અને ભોગ સરખા હોવા જોઈએ જોકે દરેક પુરુષ એક સરખા નથી હોતા અને દરેક સ્ત્રીઓ તમારી મમ્મીની જેમ સહનશીલતા નથી દાખવી શકતી આથી તમે એક પુરુષના ભૂલની સજા આખી જાતિને આપી અન્યાય કરી રહ્યા છો ધૈર્ય તેને સમજાવતો રહ્યો એટલામાં તેના ફોનની રીંગ રણકી ઉઠી વાતને અધુરી મુકીને ધૈર્ય ફોન ઓન કર્યો સામા છેડે કોઈ બાળકી રડતી હતી અને કૈક બોલતી હતી તેની વાત પૂરી થયા પછી એ બોલ્યો મીનું બેટા જો રડ નહિ હું ભાઈને કહું છું તારી પાસે સુઈ જાય સ્વપ્નમાં ડરવાનું નહિ તું તો મારી બહાદુર પ્રિન્સેસ છે ચાલ ભાઈને ફોન આપ જો આશુ બેટા બહેનને સમજાવી તેની સાથેજ સુઈ જજે અને મમ્મીને જગાડીશ નહિ હું બે દિવસ પછી પાછો આવીશ ત્યાં સુધી તારે મમ્મી અને બહેનને સાચવાવના છે આમ વાતને પતાવી ધેર્યે ફોન પૂરો કર્યો શું થયું તમારા ફેમિલીને તમે નાના બાળકને આટલી જવાબદારીઓ ભરી વાત કેમ કરી રાધિના પ્રશ્નમાં ચિંતા હતી મારી વાઈફને કેલ્સ્યમની ઉણપને કારણે નાની ઉંમરમાં ઓસ્ટીઓપોરોસિસનો રોગ લાગુ પડી ગયો છે જેના પરિણામે તેને ખુબજ સાચવવું પડે છે તેના રોજીંદા કાર્યો પણ એ જાતે કરી શકાતી નથી તેને સતત કોઈના મદદની જરૂર રહે છે દિવસ દરમિયાન એક બહેન તેની સાથેજ રહે છે હું જ્યારે ઘરે હોઉં ત્યારે સાંજે નોકરી પછી તેને અને બાળકોને સાચવી લઉં છુ પરંતુ આ ત્રણ દિવસ તેને જરા તકલીફ પડશે હા મારો મોટો દીકરો દસ વર્ષનો છે છતાં ખુબ સમજદાર છે જરા નચિંત છું છતાં ચિંતા તો રહેવાની ધૈર્યના અવાજમાં ચિંતા હતી જે રાધિને સ્પર્શી ગઈ હવે એ ટેકો દઈ બેસી ગઈ કેટલા સમયથી આવી સ્થિતિ છે એમની મારી નાની બેબી બે વર્ષની હતી અને તેને કોઈ બીમારી લાગી તેમાં આ હાલત થઇ ગઈ શરીરથી જરા તકલીફ છે બાકી તેની હથેળીમાં હજુ પણ એટલીજ ઉષ્મા છે જે લગ્નના પહેલા દિવસે હતી બસ એના એ સાથને કારણે બધાજ દિવસો સુખેથી નીકળી રહ્યા છે હું બહારગામ જાઉં તો તેની આંખો આજે પણ પહેલાના જેવીજ ટપકી પડે છે તેમાય આ વખતે તો તેની એકજ શરત છે કે ચાર દિવસ પછી મારે તેની પાસે ઘરે પહોંચી જવું ધેર્યના અવાજમાં સંતોષ હતો એમ એવું કેમ રાધિને હવે પ્રેમની વાતોમાં રસ પડવા લાગ્યો એ દિવસે અમારી બારમી વેડિંગ એનિવર્સરી છે પરંતુ એ ગાંડીને ક્યા ખબર છે કે એનો સાથ મારે રોજ એનિવર્સરી છે એનો સાથ મારા જીવનનો પ્રાણ છે આમ કહી બાળક જેવું સ્નિગ્ધ હાસ્ય ફેલાવી તેણે વોલેટમાં રહેલો ફોટો કાઢી ચૂમી લીધો લગ્નજીવન આવું પણ હોઈ શકે છે વિચારતા રાધિના ચહેરા ઉપર સંતોષ અને આશા ફેલાઈ ગયા leave a comment posted by rekha patel vinodini on november 1 2020 in uncategorized એક પત્ર કૃષ્ણનો રાધાને 23 may એક પત્ર કૃષ્ણનો રાધાને રેખા પટેલ ડેલાવર રાધે તું ક્યાંય નથી છતાંય સર્વત્ર છો પ્રેમથી ડૂબાડૂબ છો તોય પવિત્ર છો પ્રિય સખી પ્રેમમાં માત્ર પામવું એ જરૂરી નથી પરંતુ પ્રેમમાં મબલખ આપતા રહેવું ખાસ જરૂરી છે સમર્પણ અને અપેક્ષા વિહિન પ્રેમ એ દુનિયામાં અદભુત ઘટના છે અને એથી તો હું તારા નામથી ઓળખાઉં છું પહેલા તું અને પછી હું આવું છું રાધા કૃષ્ણ માં તારા નામ પાછળ મારું નામ આવે છે એક માત્ર પ્રેમ જે માગ્યા વિના સર્વસ્વ આપતો હોય છે પામ્યા વિના બધુજ પામતો હોય છે હું તને ચાહું છું એ તો જગ આખું જાણે છે પ્રેમમાં બંધાઈને હું તારી પાસે નથી રહ્યો પ્રિયે તેનું કારણ છે મારી માટે પ્રેમની વ્યાખ્યા જગત કરતા અલગ છે હું માનું છુ કે જેને પ્રેમ કરતા હોઈએ એના માલિક ન બનવું માલિકીનો ભાવ સ્નેહમાં સાંકળ બને છે તારો અને મારો સ્નેહ તો હવા અને સુગંધ જેવો છે તારા વિના મારી ઓળખ નથી હું તારી સાથે શ્વાસોના બંધનથી જોડાએલ છું સતત ચાલતી આ પ્રક્રિયા એ આપણો જીવંત પ્રેમ છે એના લયમાં આપણો મેળાપ છે હું દુર રહીને પણ આપણા અલગ લાગતા અસ્તિત્વને હું પ્રેમ કરતો રહુ છું હું યુગોથી તને ઝંખું છું આથી તું મારા કર્મોમાં વિચારોમાં અને શ્વાસોનાં સાતત્યમાં સતત સાથે હોય છે આજ કારણે મને તારી કદીયે ખોટ પડી નથી તારી દૂરતા મારા પથમાં કંટક બની નથી તું ભક્તિ છે હું શક્તિ છું તું મોરલી હું સંગીત છું તું મારા મહી અને હું તારા મહી છું આપણી એકબીજામાં ઓતપ્રોત થઈ જવાની અપ્રદૂષિત સંવેદનાઓને હું પ્રેમ કરું છું સખી હું તો બસ એટલુજ જાણું છું કે તને ચાહુ છું તું પાસે નથી તો તને યાદ કરીને હું મારી હૈયામાં સજાવેલી તારી છબીને મનની આંખો થી અપલક જોયા કરૂં છુ મારામાં રહેલો બાળક કાન તારી સાથે વિતાવેલી દરેક ક્ષણોને ફરી ફરી જીવે છે અને એજ કારણે હું ઉદાસ નથી તારા વિરહમાં આ આંખોમાં ભીનાશ નથી તું હતી ત્યારે તારી ક્ષણ ક્ષણની હાજરીને મેં મારા અંતર મહી ઉતારી હતી તારી એક એક કલ્પનાને ઉમંગથી પકડી મારા મોરપિચ્છમાં સજાવી હતી તારા આંસુ અને હાસ્યને આંખોની ભીનાશમાં ભર્યા હતા તારા એક એક ધબકારને મારા ઘબકારોની વચમાં પૂર્યા હતા સખી આજે આ બધું જીવનદોરી સમું બનીને મારી સાથે રહ્યું છે જેમજેમ સમય વીતતો જાય છે તેમતેમ હું મારા ફેફસામાં પુરાએલા શ્વાસો થી શ્વસુ છું જ્યાં સુધી હવા એનું નૃત્ય બતાવશે જ્યાં સુધી નદી સગીત સંભળાવશે અને જ્યાં સુધી સૂર્ય ચાંદ તેમનો પ્રકાશ લહેરાવશે ત્યાં સુધી હું આ પ્રક્રિયા ચાલુ રાખીશ એ શ્વાસોની ખોટ પડતા હું તારા મહી લીન થઇ જઈશ આપણું એકત્વ એજ આપણું કાયમી મિલન થઇ રહેશે તારી ઉછળતી ઉર્મીઓને મેં મોરલીમાં કેદ કરી હતી એ ઉર્મીઓને સાચવી રાખવા ક્યાંય રેલાઈના જાય એ ભીતિને કારણે મોરલીના સુર હું હવે રેલાવતો નથી કમરબંધ માં મારા દરેક કર્મની સાક્ષી બની વળગેલી રહે છે રાધા દુલારી સમાજના વાડા તને આંતરે છે તેમ કર્મોના બોજ તળે મારે પણ ભીસાવું પડે છે આપણે ભાગ્યના હાથે ચાલતા રમકડા થઈને તેના ઇશારે કેમ જીવવું એ જગતને બતાવવું છે હવે તને નજરોથી નિહાળવાનું ભાગ્યમાં નથી રહ્યું પરંતુ પ્રેમ એતો આત્માનો અહેસાસ છે મનના આ મહેકતા ઉપવનને સ્નેહ કેરા સમજણથી સીંચવું પડે છે તને પ્રત્યક્ષ નિહાળ્યા પછી પણ સદેહે તું અને હું સાથે નથી થઇ શકવાના તો શું કામ અંતરના આનંદમાં અડચણ નાખવો જે અંતરમાં સાથે હોય તેને ચર્મચક્ષુ થી નિહાળવાની મહેનત કરવાની ક્યા જરૂર છે હું પ્રેમ બધાને કરીશ પરંતુ ચાહીશ માત્ર તને મારી માટે પ્રેમ કરવો અને ચાહવામાં માત્ર એટલુજ અંતર છે જેટલું અંતર માખણ અને પકવાનમાં મોરલી અને સુદર્શન ચક્રમાં મોરપીંછ અને મુગટમાં છે મારા વિયોગમાં પણ તું મારી છે વિરહ વિનાના પ્રેમમાં ક્યા મીઠાશ છે પ્રિયે ભલે હું જગતનો સ્વામી છું એકસો આઠ પટરાણીઓનો ભરથાર છું પરંતુ પ્રેમી માત્ર રાધાનો છું આ જગતમાં ખરી સાધના આરાધના અને પ્રેમની સાચી મીઠાશ રાધા કૃષ્ણના પ્રેમમાં છે હિંડોળા ખાટે હું ભલે મહેલોમાં હીંચુ પણ યમુના તટે પૂર્ણીમાની રાત્રે રાસ માત્ર તારા સંગે જ આચરું છું આગળીનાં ઇશારે સુદર્શન ચક્ર ઉપર દુનિયા ધુમાવું છું પરંતુ કાન માત્ર રાધા તારી કામણગારી આંખોને ઈશારે જ નાચ્યો છે તને યાદ કરીને કદી ના દુખી થવાનું વચન મેં મારી જાતને આપેલું છે કારણ તારો અને મારો આત્મા એક છે જો હું દુઃખી થઈશ તો અવશ્યપણે તેની અસર તારા સુધી પહોચશે હું તને વધુ દુઃખી કેમ કરીને કરી શકું મારા વિયોગનું દુઃખ જાણે અજાણ્યે સંજોગોને આધીન થઈને તારી મલમલી ઝોળીમાં આપીજ દીધું છે બસ હવે નહિ તારી ખુશીમાં મારી ખુશી માની હું સદાય તારી બંધ આંખો સમક્ષ હાજરા હજૂર જીવંત રહીશ એ તને મારું વચન છે એ માટે સહુ પ્રથમ રાધા પછી શ્યામ આવશે હા મન છે ક્યારેક યાદો બહુ ભારે બની જાય ત્યારે થોડી ઉદાસી જરૂર છવાઈ જાય છે ત્યારે તને આપેલા વચન રાધે હું તારા મય બનીને ખુશ રહીશ ને યાદ કરી ખુશ થવાનો ફરીફરી પ્રયત્ન કરી લઉં છું મારા પ્રાણથી પણ વહાલી સખી તું પણ મને આપેલા એ છેલ્લા વચનને યાદ રાખી ખુશ રહેજે તારા દુઃખે હું દુઃખી થઈશ એ વાતને વારંવાર યાદ રાખજે રાધે રાધે રેખા પટેલ વિનોદિની ડેલાવર leave a comment posted by rekha patel vinodini on may 23 2020 in મનનાં વિચાર રેખા પટેલ uncategorized ક્વોલિટી લાઈફ 23 may ક્વોલિટી લાઈફ રેખા પટેલ યુએસએ સાચી ક્વોલિટી લાઈફ એટલે મનગમતી વ્યકતી સાથે ગમતું જીવન અંતરમાં પ્રેમ અને સંતોષ બંને ભારોભાર હોય તોજ આવું જીવન જીવી શકાય છે બાકી બહાર મળતાં અઢળક સુખ વચ્ચે પણ અધુરપ અનુભવાય છે જીવનની ગુણવત્તા ખૂબ જ જરૂરી વિષયવસ્તુ છે એના ઉપરથી નક્કી કરી શકાય છે કે વ્યક્તિ માનસિક રીતે કેટલો સફળ છે કારણ આર્થિક રીતે સફળ વ્યક્તિની ક્વોલીટી ઓફ લાઈફ એટલે કે ઉચ્ચતમ જીવનશૈલીથી જીવતી હોય તેમ માનવું ભૂલ ભરેલું છે આવી જીંદગી માટે સહુ પહેલા વ્યક્તિની શારીરિક તંદુરસ્તી સંતોષી અને પ્રેમાળ સ્વભાવ અંતમાં સમૃદ્ધિ આવે છે છતાં કેટલાક માટે મનગમતી જીંદગી જીવવા માટે સહુ પ્રથમ ધનદોલત આવે છે તેઓનું માનવું હોય છે કે સમૃદ્ધિ વિના સુખ મળતું નથી જોકે આનંદદાયક જીવન જીવવા તંદુરસ્તી પહેલી જરુરિયાત છે કારણ શારીરિક તંદુરસ્તી વિના આર્થીક સુખનો પુરતો આંનદ માણી શકાતો નથી સાવ સામાન્ય પરિવારમાંથી આવતા આશુતોષે ભણતા રહીને નોકરી કરી મહામહેનતે ડોક્ટર બન્યા બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા આવવાનું વિચાર્યું વર્ષો પહેલા આગળ ભણવા માટે અમેરિકામાં સહેલાઈથી વિઝા મળી જતા આમ અહી આવ્યા બાદ તેમણે ખુબ મહેનત કરી એક ટંક ખાઈને ડોલર્સ ભેગા કરી ફી ભરતા છેવટે અમેરિકામાં રેસીડન્સી માટેની પરીક્ષા પાસ કરી એક ગરીબ વિદ્યાર્થીનું સ્વપ્નું સાકાર થયું તેને લાગ્યું જીવનનું બધુજ સુખ મળી ગયું ત્યાર બાદ મેરીલેન્ડ સ્ટેટમાં સારી હોસ્પીટલમાં નોકરી મળી ગઈ ત્યાજ કામ કરતી ડો સુપ્રિયા સાથે પ્રેમ થઇ જતા પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયા બધુજ બરાબર ચાલતું હતું આ દરમિયાન ડોક્ટર તરીકે નામના મેળવવા અને ડોલર્સ એકઠાં કરવામાં રાત દિવસ કામ કરતા લગ્ન જીવનના ફળ સ્વરૂપે દીકરી પ્રિયા અને દીકરા અંશ નો પણ જન્મ થઇ ગયો છેવટે પતિપત્નીએ પાર્ટનરશીપમાં નાનકડી આગવી પ્રેકટીશ પણ શરુ કરી હવે ઓવર ટાઈમ પણ કરી શકતા આ બધામાં જીંદગી કેમ જીવવી સાવ ભૂલી ગયા હતા ક્યારે યુવાન થતા બાળકો પત્ની કે ઓળખીતા કહેતા પણ ખરા તમારી પાસે જરૂરીયાત કરતા બધુજ વધારે છે દર વર્ષે વધારે નહીતો એકાદ વિક પત્ની બાળકો કે ગમતા મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરો બદલામાં તે કહેતા બસ બીજા દસ વર્ષ કામ કરી લઉં સાઈઠ પછી નિવૃત્ત થઈ જઈશ પછી મરજી પ્રમાણેની ક્વોલીટી લાઈફ એન્જોય કરીશ જોકે આવું કહેનારા કદીયે નિવૃત્ત થતા નથી એ માટે જાતેજ મક્કમ થઈને બધું નક્કી કરવું પડે છે એવામાં પંચાવનની આસપાસ આવેલા જાણીતા ડોક્ટર આશુતોષને અચાનક બ્રેઈન સ્ટોક આવ્યો હોસ્પિટલ લઇ જતા સુધીમાં તેમનું શરીર લકવા ગ્રસ્ત થઈ ગયું સદાય ચાલતા બંને હાથ અને પગ સાવ નિર્જીવ થઇ ગયા ડોક્ટરોની મહામહેનતે બ્રેઈન રી કવર થયું પરંતુ હાથપગમાં જીવંતતા આવી નહિ આજે આલીશાન મકાનમાં રીક્લાઈન બેડમાં આડા પડીને ટીવીમાં આવતી દુનિયાભરની વિવિધતાને માત્ર આંખોથી જોતા રહી સમયને ઠેલ્યા કરે છે શું આને ક્વોલીટી ટાઈમ કહી શકાય આ જે બધું નજરે નિહાળી શકવાની ક્ષમતા હતી બધું ખરીદવાની તાકાત હતી માણવાની શક્તિ હતી ત્યારે એ સમયનો સદુપયોય કર્યા સિવાય માત્ર સંપતિ એકઠી કરવામાં એ વ્યસ્ત રહ્યા આજે જ્યારે નર્યો સમય પાસે છે પણ સાથ આપે એવું શરીર ક્યા છે પોતે અથાગ પરિશ્રમથી ભેગા કરેલા ડોલર્સને તેમની નજર સામે યુવાન બાળકો પોતપોતાના શોખ પ્રમાણે બે હાથે ખર્ચી રહ્યા છે તે જોઇને ખુશ થવું કે દુઃખી થવું એ નક્કી કરી શકતા નથી એક અપંગ વ્યક્તિ કેટલી હદ સુધી જીવનની ઉચ્ચ ગુણવત્તાની જાણ કરી શકે છે જ્યારે તંદુરસ્ત વ્યક્તિ જેની પાસે ધનદોલત કે નોકરી નથી તેનો જીવન તરફનો અભિગમ કેવો હશે બંનેના દુઃખ અને પરિસ્થિતિ અલગ છે છતાં સમસ્યાઓ યથાવત છે ક્વોલીટી લાઈફ માટે આરોગ્ય ભૌતિક સામાજિક સુખ સાથે સંવેદનાઓનું જીવંત હોવું જરૂરી છે આધુનિક જગતમાં શોખ પ્રમાણેનું મનોરંજન શિક્ષણ અને આરામનો પણ સમાવેશ થઇ શકે છે સ્વતંત્રતા પણ જીવનને સુખ આપી શકે છે આ શબ્દ ક્વૉલિટી ટાઈમનો સાચો અર્થ કયો એ માટે દરેકની વ્યાખ્યા અલગ છે જયારે એક વ્યક્તિ જીવનની સંપત્તિ અથવા જીવનના સંતોષ અનુસાર જીવનની ગુણવત્તા દર્શાવી શકે છે ત્યારે અન્ય વ્યક્તિ લાગણી સબંધો તથા શારીરિક સુખને ઉચ્ચ જીવન જીવવાની ક્ષમતા કહે છે આજકાલ ફેશનમાં પણ આ શબ્દ ઘણો સંભળાય છે બે જણ કે કોઈ આખું ગ્રુપ સાથે સરસ મજાનો સમય પસાર કરે તેને ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો એમ કહેતા હોય છે અહી તેમણે મનગમતો સમય પસાર કયો એવો અર્થ લેતા હોય છે ક્વૉલિટી ટાઈમ એટલે એ સમય જેનો સંતોષકારક રીતે ઉપયોગ કરે છે આજના ભણેલા વર્ગને જીવન કેમ જીવવું એ બહુ સરસ રીતે આવડે છે સમયના ટુકડાઓ એકઠાં કરીને અવિસ્મરણીય યાદો એકઠી કરી લેતા હોય છે એક વખત હતો બાળકના જન્મ પછી છ મહિના સુધી પત્ની પિયરમાં રહેતી ત્યાં તેની અને બાળકની દેખભાળ ખૂબ જતનથી થતી જન્મેલા બાળકને જરૂર વિના આગણાં માંથી બહાર પણ લઇ જવાતું નહોતું ત્યાર બાદ પણ એ ખાસ્સું મોટું થાય ત્યાં સુધી ઘરના વડીલો તેને સાચવ્યા કરતા તેના બદલે આજે અમેરિકામાં તો બાળક મહીનાભરનું હોય અને માં બાપ સાથે વિમાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વેકેશનોમાં જતું થઇ ગયું છે શોખીન અને ખર્ચાને પહોંચી વળે તેવા માતા પિતા પોતાના બાળકને વર્ષમાં ચાર પાંચ વેકેશન કરાવી લેતા હોય છે કારણ તેમનું માનવું છે કે આજ ટાઈમ છે બાળકો સાથે પસાર કરવાનો તેઓ એક પણ પળ એવી છોડવા માંગતા નથી જે મીઠી યાદોમાં વધારો કરે આજ તેમની માટે ક્વોલીટી ટાઈમ છે દરેક વ્યક્તિના અંતરમાં કોઈ એક અતૃપ્ત ઈચ્છા જે જરૂરીયાત રહેલી હોય છે જે પૂરી કરવા માટે છેવટ સુધી મહેનત કરવી પડે છે ખખડધજ પુલ ઉપર ચાલતી રેલગાડીની માફક ધુજતી ખડખડ થતી જીંદગીમાં બાળપણ પછીનાં સમયને બાદ કરતા એ રૂટીનમાં ચાલતી રહે છે અને ક્યારે પૂરી થઈ જાય તેની પણ ખબર પડતી નથી આ બધામાં પેલો ક્વોલિટી ટાઈમ જેવો શબ્દ ક્યાય ભુલાઈ જતો હોય છે દરેક સારા સમય માટે રૂપિયા જોઈએ તેમ નથી પોતાનાઓ માટે માત્ર પ્રેમભર્યો સમય કાઢો તેમની જરૂરીયાત પ્રમાણે અનુરૂપ થઈને વર્તો તો સામે તમને પણ એવોજ પ્રેમભર્યો આવકાર મળશે અને ત્યાંથીજ ખોવાઈ ગયેલા ક્વોલીટી ટાઈમનો આરંભ થશે પરદેશમાં રહીને એક વાત બહુ નજીક થી જોઈ શકી છું માતૃભુમી સગાવહાલાઓ થી દુર વ્યક્તિ પરદેશમાં કમાણી અર્થે જાય ત્યારે તેમને શરૂવાતમાં બહુ કઠીન દિવસો જોવા મળે છે આ મોટાભાગનાઓ સાથે બનતું આવ્યું છે બે છેડા ભેગા કરવા ઘણું જતું કરવું પડે છે તેવામાં અનુકુળ અને અનુરૂપ સમય કોને કહેવાય તે ભૂલી જાય છે છતાંય તેઓ વીકેન્ડમાં કે જ્યારે પણ સમય મળે ત્યારે ઘણા ઘરમાં ફેમીલી મેમ્બર્સ સાથે મળીને ઘરકામ કરી ગ્રોસરી સોપિંગ કરીને કે ખાસ કશું કરવા જેવું નાં હોય તો મોલ કે મંદિરમાં સાથે જઈને સમયનો સદુપયોગ કરતા હોય છે મોંઘી હોટલો નાં પોસાય તો તાકોબેલ મેકડોનાલ્ડ જેવી ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ માં ડીનર કરી મનગમતો દિવસ પસાર કરી લેતા હોય છે આ બધો એક રીતે ક્વોલીટી ટાઈમ છે હંમેશની વ્યસ્તતામાં લાઈફની ક્વૉલિટી બગડતી જાય છે આવામાં ઉંમર હોય તેના કરતા વધારે અનુભવાય છે વ્યક્તિ તન મનથી ભાંગી જાય છે પરિણામે બિન જરૂરી રોગોના શિકાર થઇ જાય છે કેટલું જીવીએ તેના કરતા મહત્વનું છે કે કેવી રીતે જીવીએ છીએ એ આધારેજ લાઈફની સાચી ગુણવત્તા નક્કી કરી શકાય કેટલાક પચાસ વર્ષના ઘરડાં જોવા મળે છે તો કેટલાક એંસી વર્ષના યુવાન પણ મળી આવે છે ન્યુ જર્સી સ્ટેટમાં રહેતા લીલાબા એંશી પસાર કરી ચુકેલા છે છતાય રોજ મેકડોનાલ્ડમાં પાર્ટ ટાઈમ જોબ કરે છે તેમનું કામ અને તેમની ધગશ જોતા તેના માલિકે તેમને હજુ પણ ઈચ્છા પ્રમાણે કામ કરવાની છૂટ આપી રાખેલી છે તેઓ જાતે કામ કરવાની જગ્યા ઉપર કાર ડ્રાઈવ કરીને જાય છે તેઓનું કહેવું છે કે મારે ખુબ પ્રેમાળ પરિવાર છે છતાં વર્ષોથી આ જગ્યાએ કામ કરતા માયા બંધાઈ ગઈ છે હવે જો તે કામ બંધ કરે તો પછી જીવવાને કોઈ આનંદ રહે નહિ આ કામ તેને એક્ટીવ અને ખુશ રાખે છે આજ કારણે તે મનપસંદ સમય પસાર કરે છે ક્વોલિટી ઓફ લાઈફ આપણા રોજીંદા જીવન અને જરૂરીયાત પ્રમાણે અલગ હોય છે જે વ્યક્તિના આરોગ્ય રહેણીકરણી વાતાવરણ અને સમાજ ઉપર આધારિત છે શરીરની તંદુરસ્તી અને મનની ખુશમિજાજી ઉપર જિંદગી જીવવાની ક્વૉલિટી નક્કી કરી શકાય જેમજેમ ઉંમર વધતી જાય તેમ તેમ આવી જીંદગી જીવવાની મહેચ્છાઓ વધતી રહે છે ઘણું જીવીને પણ કશું હાથ નાં લાગ્યું એવી નિરાશા જ્યારે વિચારોમાં આવે ત્યારે બાકી રહેલો સમય પણ નકામો થઇ જાય છે આવા સમયમાં બસ મનગમતું કરવામાં અને જે મળે તેમાં ખુશ રહેવામાં ડહાપણ છે જીવવાનું એટલું જ છે જે ભાગ્યમાં લખાએલું છે પળના હિસાબે કલાક દિવસ મહિનો અને વર્ષ નજર સામેથી ઓછા થતા રહે છે આથી ભલે કશું નવું નાં મેળવી શકાય પરંતુ જે પાસે છે તેનો ઉપયોય કરીને પણ સાચી ખુશી મેળવી શકાય છે જીવનની ગુણવત્તાની વ્યાખ્યા અંગે કોઈ એક સર્વસંમતિ નથી આ વિશેની ધારણાઓ વ્યક્તિઓ વચ્ચે સમયાંતરે બદલાય છે લોકો તેમની અપેક્ષા સાથે સરખામણી કરીને તેમના જીવનની ગુણવત્તાઓ નું મૂલ્યાંકન કરે છે 2 comments posted by rekha patel vinodini on may 23 2020 in corona artical પશ્ચિમી સંસ્કૃતિ સાથેની તાલમેલ 23 may પશ્ચિમી સંસ્કૃતિ સાથેની તાલમેલ રેખા પટેલ વિનોદિની જમાનો ખુબ ઝડપથી બદલાઈ રહ્યો છે તેને કોઈ નકારી શકે તેમ નથી આ સાથે નવી જનરેશન તેના વિચારો અને વર્તનથી ખુબ આઝાદ થતી જણાય છે જે તેમની રોજીંદી હરકતોમાં સ્પસ્ટ જઈ આવે છે કારણ તેઓ ખોટા દેખાડામાં અને મન મારીને જીવવામાં માનતી નથી જે એક રીતે સારુજ છે તેઓ જે વિચારે છે તે બતાવવામાં સંકોચ નથી રખાતા પરિણામે તેમની પ્રગતિ ઝડપી થઇ રહી છે આ સાથે સ્વચ્છંદતા પણ બહાર આવી રહી છે તે પણ એટલુજ સાચું છે આવા વખતે જુનવાણી વિચારો રાખતો સમાજ કે સંસ્કૃતિના ધુરંધરો બચાવ માટે કહેતા સંભળાય છે કે આ બધાનું મૂળ કારણ પશ્ચિમની સંસ્કૃતિ છે તેઓ માને છે કે આપણે તેમના રવાડે ચડી આપણી સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છીએ કોઈ પણ સંસ્કૃતિ ખરાબ નથી હોતી નહીંતર તેને સંસ્કૃતિ કેમ કહી શકાય તેને કેવી રીતે જોવી એ આપણા ઉપર નિર્ભર છે એક દિશાથી આપણને જે સારું લાગે તે બીજી તરફથી કદરૂપું પણ લાગી શકે છે જેને આપણે સ્વચ્છંદતા માનીએ છીએ તેને પશ્ચિમી સમાજ સ્વતંત...
Images from subpage: "vinodini13.wordpress.com/2013/04/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2013/03/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2013/02/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2013/01/" Verify
Images from subpage: "vinodini13.wordpress.com/2012/12/" Verify

Verified site has: 105 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105


The site also has 3 references to external domain(s).

 plinky.com  Verify  polldaddy.com  Verify  planet.wordpress.org  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 200
server nginx
date Tue, 11 Aug 2026 12:26:10 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/vinodini13.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/30opk>; rel=shortlink
content-encoding gzip
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=547.0

Meta Tags

title=".. | .."
charset="UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="વિનોદીની.."
property="og:description" content="મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની"
property="og:url" content="htt????/vinodini13.wordpress.com/"
property="og:site_name" content="વિનોદીની.."
property="og:image" content="htt????/vinodini13.wordpress.com/wp-content/uploads/2020/12/cropped-4f9cd3c7-45d9-4ced-840f-806a0629d163.jpeg?w=200"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="en_US"
property="fb:app_id" content="249643311490"
name="description" content="મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની"
name="msapplication-TileImage" content="htt????/vinodini13.wordpress.com/wp-content/uploads/2020/12/cropped-4f9cd3c7-45d9-4ced-840f-806a0629d163.jpeg?w=270"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Etc/GMT-0" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/choco","wptheme_is_block":"0"}'

Load Info

page size77758
load time (s)0.851539
redirect count0
speed download91372
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"