Meta tags:
description= એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!;
Headings (most frequently used words):
share, this, ભલે, સંગ્રહ, સર્જન, સ્થાન, હવે, કપરો, સમય, ઉપાય, બધે, જરૂર, વ્યાસ, સહિયારું, ગદ્ય, મારી, બકુ, શબ્દ, અમારામાં, ફાધર, ભૂલી, જાય, છે, વિશ્વની, શ્રેષ્ઠ, કવિતામાં, પ્રાપ્ત, કૃતિ, સંકલન, અનુવાદ, જિતેન્દ્ર, પાઢ, નથી, દિલિપ, મોદી, ભલેહોય, ભ્રમણ, કરતો, કોઇ, તો, મળશેવાટ, જોઇ, ફરતો, પુન્ય, કોઇના, હશેપાપ, બધા, ઉભરતો, શોધશે, હવેદાકતર, વિહરતા, રિસર્ચ, થયા, ઘણા, નાથશેપકડમાં, લેશે, હરખતો, સ્મશાને, જતા, અટકશે, પ્રભુ, સુજાડ, ઉકેલતો, ડો, ઈન્દુબહેન, શાહ, તલ્લાક, ચારુ, બહેન, પંખીઓ, ને, પ્રાણીઓનું, આપણા, જીવનમાં, બદલતું, જતું, બદલો, ચારુબહેન, આંતર, રાષ્ટ્રીય, ફાધર્સ, ડે, પિતા, દિન, ઉજવણી, નું, રહસ્ય, email, subscription, સહિયારુ, લઘુ, નવલકથા, તાજેતરની, પોસ્ટ્સ, પૃષ્ઠો, disclaimer, મેટા, શ્રેણીઓ, spam, blocked,
Text of the page (most frequently used words):
અને (94), new (61), opens (60), window (60), share (50), હું (43), નથી (39), સાથે (35), હતો (35), માં (34), માટે (33), હતી (33), જૂન (32), જુલાઇ (32), મને (30), મારી (29), એપ્રિલ (28), સપ્ટેમ્બર (28), ઓગસ્ટ (27), 2020 (27), જાન્યુઆરી (26), ફેબ્રુવારી (26), 2010 (25), ઓક્ટોબર (24), ડિસેમ્બર (24), 2008 (24), માર્ચ (24), 2011 (24), 2012 (24), 2013 (24), 2014 (24), 2015 (24), 2016 (24), 2018 (24), email (24), પિતા (24), મારા (24), 2017 (23), પછી (23), તને (23), હોય (22), હવે (22), કરી (21), માતા (21), નવેમ્બર (20), 2009 (20), 2019 (20), linkedin (20), facebook (20), છું (20), એટલે (18), નહિ (18), શબ્દ (17), કરે (17), હતા (17), ત્યારે (17), તું (17), this (16), તેને (16), થાય (16), કોઈ (16), હતું (16), તારા (16), જાય (15), આવી (15), વાત (14), પોતાની (14), તારી (14), ફાધર્સ (13), મેં (13), 2007 (12), posted (12), આપણા (12), રહે (12), સમય (12), like (11), બાળક (11), હતાં (11), આજે (11), ઉપર (11), યાદ (11), આવે (11), ભાઈ (11), તેના (11), આવ્યો (11), સર્જન (10), શું (10), દ્વારા (10), અન્ય (10), પ્રેમ (10), loading (10), print (10), છાપવું (10), વોટ્સેપ (10), whatsapp (10), link (10), friend (10), શેર (10), દિવસ (10), pravina (10), મંજુ (10), લગ્ન (10), બને (10), રહી (9), થયા (9), પોતાના (9), બહુ (9), રીતે (9), ત્યાં (9), પ્રથમ (9), ખૂબ (9), ભલે (9), રહ્યો (9), નહી (9), લઘુ (8), પ્રીત (8), પ્રયોગ (8), અહીં (8), leave (8), comment (8), સન્માન (8), જેવા (8), ગયા (8), તેની (8), મીનુ (8), ગયો (8), આપણે (8), અકબર (8), હસુને (8), ગદ્ય (7), મારુ (7), નવલકથા (7), જિંદગી (7), પડે (7), નવતર (7), જીવન (7), બ્લોગ (7), લાગે (7), પ્રયાસ (7), અનેક (7), તરીકે (7), છતાં (7), થયો (7), જોઈએ (7), અંતે (7), ખબર (7), છીએ (7), દીકરી (7), તેં (7), બાળ (7), ઉછેર (7), કરો (6), નામ (6), સહિયારું (6), સંગ્રહ (6), તમે (6), બોલે (6), નિવાસ (6), ખુલ્લી (6), સહિયારા (6), દૂર (6), મોર (6), સ્થાન (6), સંતાનો (6), ઈશ્વર (6), આપે (6), જન્મ (6), થયું (6), વર્ષ (6), સારા (6), કરવા (6), બધું (6), એની (6), પાસે (6), મનુ (6), નહીં (6), લોકો (6), કરતા (6), નૂર (6), તલાક (6), મારે (6), કહ્યું (6), બેટા (6), જયારે (6), તારું (6), com (5), લીમડે (5), મોહાયું (5), રૂપ (5), કોઇ (5), એશા (5), કિતાબ (5), પાછા (5), પાઢ (5), રીત (5), સર્જનનો (5), લીધે (5), કેમ (5), મૃત્યુ (5), તેથી (5), જુદા (5), દિવસે (5), ઉજવણી (5), આદર (5), મારો (5), તેઓ (5), ભારતમાં (5), જરૂર (5), બની (5), સ્માર્ટ (5), વિચાર (5), કરીને (5), સુધી (5), મળે (5), કર્યું (5), જોઈને (5), લાગી (5), ગયાં (5), સામે (5), બીજા (5), જ્યારે (5), પંખી (5), એકલા (5), ખુબ (5), પડી (5), આગળ (5), વિકાસ (5), અનવર (5), શકે (5), wordpress (4), blog (4), પસંદ (4), નવી (4), વેરાન (4), હરિયાળી (4), છૂટાછેડા (4), ઓપન (4), સીક્રેટ (4), અભિશાપ (4), શાંતિ (4), બચીબેન (4), અમેરિકામાં (4), નયનોનાં (4), કોરની (4), ભીનાશ (4), ફુગ્ગા (4), મહીં (4), સ્થિર (4), થયેલી (4), ફૂંક (4), કદમ (4), ફરાય (4), ખરું (4), ઉગી (4), કોર (4), રેખા (4), જિતેન્દ્ર (4), અનોખી (4), પ્રીતની (4), સહિયારી (4), અંત (4), વેદનાઓનો (4), સુખદ (4), સંવેદનાઓ (4), અમારા (4), તેમ (4), મોદી (4), થોડા (4), શાહ (4), ફાધર (4), પિતાને (4), બનાવી (4), થશે (4), આપવાનો (4), નું (4), શબ્દો (4), આપણને (4), ધર્મ (4), ભારત (4), જતા (4), થતાં (4), રાષ્ટ્રીય (4), તેવો (4), ડોડ (4), આપી (4), ત્રણ (4), કામ (4), તેનો (4), તિરસ્કાર (4), દાદી (4), ગામડે (4), મમ્મી (4), બધાં (4), થતા (4), ક્યારે (4), જવા (4), પ્રાણીઓ (4), લાગ્યો (4), વાહન (4), દરેક (4), સિવાય (4), ગાય (4), ધ્યાન (4), સવારે (4), માણસ (4), સમયે (4), સહાય (4), પસાર (4), એવો (4), અત્યારે (4), જમીન (4), છોડી (4), કર્યા (4), વાતો (4), નૂરબાનું (4), આટલા (4), મારું (4), મૃતદેહ (4), વધુ (4), નબળાઈ (4), માત્ર (4), હસુ (4), હસુએ (4), કોલેજમાં (4), તારો (4), શરૂ (3), ટિપ્પણીઓ (3), રહ્યું (3), 129 (3), સમાચાર (3), સંસ્કાર (3), સંવર્ધન (3), તારામતી (3), પાઠક (3), જાસુસ (3), લલિત (3), તોય (3), કથા (3), સબળા (3), નારી (3), ઝબકારા (3), પ્યાર (3), બાબુભાઇ (3), નિવૃત્તિ (3), નિવૃત્ત (3), નાટક (3), જીવનની (3), પ્રવેશ (3), ચાલો (3), કરીઓ (3), નવલકથ (3), મીઠા (3), જળનું (3), મીન (3), ઉદધીમાં (3), ખાલીપણાનો (3), અહેસાસ (3), પટેલ (3), વિનોદિની (3), બકુનું (3), જગત (3), નિવૃત્તી (3), અથમણી (3), આન્યા (3), મૃણાલ (3), આગળની (3), વાર્તાઓની (3), લિંક્સ (3), વિશે (3), આશા (3), વિશ્વ (3), આપશે (3), હાસ્ય (3), સુખ (3), સાહિત્ય (3), સહિયારુ (3), આપણી (3), વિમળા (3), હીરપરા (3), ગમે (3), પૃથ્વી (3), ઘટના (3), નજર (3), ભૂલી (3), પ્રાપ્ત (3), કૃતિ (3), સંકલન (3), અમારામાં (3), બકુ (3), posts (3), હોતા (3), અબ્બા (3), હાથ (3), સમજ (3), વગેરે (3), થકી (3), ઘડતર (3), બંને (3), પ્રથા (3), પિતાએ (3), જેને (3), વપરાય (3), પિતાના (3), દેવ (3), સમાજ (3), હંમેશા (3), પાલન (3), રાષ્ટ્ર (3), બધા (3), ગણી (3), બાપ (3), ભાર (3), ઉત્તમ (3), કરવાનું (3), તેમજ (3), સંસ્કૃતિમાં (3), થોડો (3), ખાસ (3), મધર્સ (3), અલાયદી (3), ઉભી (3), પિતૃ (3), નક્કી (3), હજુ (3), થતી (3), બન્ને (3), કરવાની (3), ઘરની (3), બહાર (3), ચાલ્યું (3), અર્થ (3), આદત (3), જીવનમાં (3), પ્રભાવ (3), લઈને (3), કાયમ (3), તેવી (3), પશ્ચિમ (3), પિતાઓ (3), બાળકો (3), મેથોડિસ્ટ (3), જાહેર (3), માનવું (3), સોનોરા (3), સારું (3), કર્યો (3), પોતે (3), ઘેર (3), તૈયાર (3), દાદા (3), તેણે (3), ગયું (3), જોવા (3), તરફ (3), માનો (3), કહી (3), નહોતા (3), તેનું (3), કુટુંબ (3), નાની (3), નહોતી (3), ટીકા (3), આવતા (3), મળશે (3), સંદેશો (3), આગમનનો (3), જતું (3), નાતો (3), જુઓ (3), હોલા (3), બધી (3), ગામને (3), જાણે (3), વખતે (3), બાજુ (3), એના (3), હાથમાં (3), ચાલી (3), જઈશ (3), સુઈ (3), છોકરાઓ (3), પહેલાં (3), જતી (3), પહેલા (3), ઘરે (3), ક્યાં (3), જાઉં (3), આખી (3), વાર (3), પાછળ (3), એવું (3), પાડી (3), વહાલી (3), વર્ષો (3), મળ્યો (3), કરવાનો (3), જોયું (3), બેઠા (3), કરતો (3), કરશો (3), અથવા (3), કદાચ (3), મૃતદેહને (3), સાવ (3), મારાં (3), ફૂલ (3), બેઠો (3), જેમ (3), નાખ્યો (3), પોતાનો (3), હોવા (3), આવું (3), કહું (3), તેમાં (3), આવા (3), મૂળ (3), હાલત (3), વર્ષથી (3), અનવરના (3), હસુના (3), હસિના (3), હોઈ (3), ઉતરી (3), શાંતિઃ (3), site (2), with (2), required (2), લોડ (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), sign (2), join (2), other (2), subscribers (2), મહિનો (2), blocked (2), spam (2), ૮૦૦ (2), રીવર (2), આકાશ (2), માતૃભાષાનુ (2), આચાર્ય (2), સરોજ (2), પ્રવીણા (2), સરસ (2), ધીમી (2), ધારે (2), લોહીનો (2), સાદ (2), ફાંસીને (2), રહ્યા (2), ઝમકુબા (2), જેલમનાં (2), ભુરા (2), પાણીનો (2), રાતો (2), રંગ (2), ગીત (2), તસવીર (2), ફ્યુનરલ (2), હળવે (2), હૈયે (2), પ્રભુ (2), જીવંત (2), કંકોત્રી (2), નીચે (2), શરત (2), કરીએ (2), કાવ્યો (2), શ્રેણીઓ (2), home (2), ફીડ (2), rss (2), disclaimer (2), any (2), commercial (2), the (2), intention (2), કરેલ (2), એને (2), કોઇના (2), કરવામાં (2), આવશે (2), શ્રદ્ધા (2), ગુજરાતી (2), સંતાનોને (2), સભાનતા (2), સફળ (2), સ્પર્ધા (2), મોતી (2), વાર્તા (2), નવો (2), જયાં (2), કવિ (2), ઉપદેશ (2), માળા (2), વિષય (2), ગમતો (2), દિલિપ (2), વિશ્વની (2), શ્રેષ્ઠ (2), કવિતામાં (2), અનુવાદ (2), address (2), older (2), જીન્દગીમેં (2), ઉચ્ચ (2), અપાયું (2), સંભાળ (2), પૂજા (2), પશ્ચિમી (2), હેતુ (2), ચાલે (2), દેવતા (2), ભગવાન (2), તથા (2), કાર્ય (2), અમેરિકન (2), પતિ (2), અમેરિકા (2), મહાભારતના (2), પ્રસન્ન (2), એવા (2), ભારતીય (2), સાથી (2), આપ્યું (2), હૂંફ (2), અનુભવ (2), પાઠ (2), બાળકને (2), વિષે (2), પ્રયોજન (2), સંસ્કૃતિ (2), વિદેશી (2), તફાવત (2), લેવા (2), સહજ (2), પિતાની (2), હોવાથી (2), જરૂરત (2), દેશ (2), મોટો (2), પૂર્વજોની (2), સંયુક્ત (2), લાગણી (2), જોડાયેલી (2), સામાજિક (2), કારણ (2), પ્રણાલિકા (2), નોકરી (2), અલગ (2), મોકળાશ (2), બન્યા (2), આવશ્યકતા (2), આંતર (2), પિતાઓના (2), વિશ્વભરમાં (2), પિતૃત્વ (2), બંધન (2), પિતાનો (2), ધ્યાનમાં (2), વાસ્તવિક (2), મનાવાયો (2), આયોજન (2), એપિસ્કોપલ (2), ચર્ચ (2), રજા (2), મળી (2), કેટલાંક (2), નામની (2), 1910 (2), સાંભળવા (2), મનમાં (2), બાળકી (2), પિતાઓને (2), સ્મરણમાં (2), ઈચ્છા (2), પરંતુ (2), મોટી (2), ગુલાબ (2), સફેદ (2), ઘોડાગાડીમાં (2), મળીને (2), કર્યાં (2), વિરોધ (2), ગણાવી (2), બીજાને (2), મહિના (2), પત્ર (2), અત્રે (2), સંબંધો (2), પિતરાઈ (2), કરાય (2), ગણાય (2), રૂમ (2), ફેંકી (2), જઈને (2), કેટલું (2), તરત (2), દૂધ (2), થવા (2), જગ્યા (2), પપ્પા (2), અસર (2), વધતો (2), ઘરમાં (2), બરાબર (2), હોત (2), આઝાદી (2), ફરી (2), દિવસો (2), ખુશ (2), રહેતાં (2), નહોતો (2), નવું (2), હશે (2), કિશન (2), ઉંમર (2), રોજ (2), જશે (2), કેન્સર (2), તેનાં (2), રાતે (2), વ્યાસ (2), આંગણામાં (2), પોપટ (2), કબુતર (2), અરે (2), ઘરને (2), આંગણા (2), વૃક્ષો (2), આજના (2), પ્રાણી (2), આગમન (2), આવ્યા (2), ઉત્ક્રાંતિ (2), ઊભી (2), પ્રાણીઓનું (2), પ્રાણીઓની (2), તહેવારો (2), પ્રાણીઓનો (2), સમજાવે (2), ખરેખર (2), જોઇએ (2), કાગડા (2), જેમકે (2), ઉતરે (2), રાત્રે (2), ઘરના (2), કુતરા (2), સંકેત (2), સવારથી (2), કુકડો (2), નખાય (2), પંખીઓ (2), માંસાહારી (2), શોધ (2), નાના (2), ઉભો (2), દુનિયાની (2), પશુ (2), ચારે (2), પીપળો (2), પાદર (2), વિશાલ (2), માખણ (2), મુખ્ય (2), બળદ (2), થતો (2), ધાર્મિક (2), મદદ (2), ઘોડા (2), ઉંટ (2), ખચ્ચર (2), મુસાફરી (2), બનાવવામાં (2), ગાળવા (2), છેલ્લે (2), શંકરનો (2), મામા (2), જોડી (2), પામીને (2), વિજ્ઞાન (2), સમર્થન (2), પામ્યા (2), પીઠ (2), પાડો (2), ઉઠી (2), લીધી (2), નમાજ (2), રહીશ (2), જ્યાં (2), જવું (2), બેઉ (2), બીજાનો (2), જરુર (2), દીધું (2), મોડું (2), પરવા (2), જવાની (2), બોલ્યો (2), મિત્ર (2), ત્યાર (2), જવાનું (2), લાગતી (2), ગમતું (2), મોકો (2), મોટાં (2), જવાબદારી (2), કેવો (2), એણે (2), વડીલ (2), રમી (2), આવતી (2), રહેતા (2), બહેન (2), ઉપાય (2), બધે (2), કપરો (2), વળી (2), રાખશો (2), નવાઈ (2), ભરી (2), હોઉં (2), ગૂંગળામણ (2), નાહક (2), અધૂરા (2), માથું (2), એટલા (2), પુસ્તકાલયમાં (2), વ્યથા (2), છવાઈ (2), પથારી (2), કેટલીક (2), તારાથી (2), સ્કૂલ (2), ભૂલો (2), વધારે (2), જેવો (2), એનાથી (2), કલ્પના (2), કરજે (2), અંદરની (2), દિલમાં (2), પગથિયાં (2), સાચું (2), ફેલાયેલો (2), સ્વયં (2), જાગે (2), સમજી (2), હસીશ (2), પડશે (2), વ્યક્તિ (2), માફક (2), સમજવાનો (2), સાચી (2), માતાપિતાને (2), બાલ (2), વિદેશમાં (2), ક્ષમા (2), કડક (2), અંગ્રેજી (2), જાતે (2), કલા (2), ગણો (2), પત્રો (2), મિત્રો (2), માધ્યમ (2), હસીના (2), પંદર (2), વર્ષે (2), ભીની (2), વહાલ (2), માને (2), શાળાએ (2), ચાર (2), ઉંમરે (2), પછીની (2), પોતાનું (2), મુંબઈની (2), દાખલ (2), મેડિકલ (2), વિચાર્યું (2), અનવરને (2), છોકરી (2), અબ્બુ (2), અમ્મી (2), પપ્પાએ (2), નામનું (2), નાહી (2), નાખ્યું (2), સુખી (2), સંસાર (2), કિંતુ (2), નિકાહ (2), ભણેલા (2), હ્રસ્વ (2), દીર્ઘ (2), સહારો (2), વાણી (2), કરામત (2), મર્યાદા (2), જીંદગી (2), થોડી (2), રાખી (2), ચિંતા (2), ગુનેગાર (2), શ્રીનાથજી (2), કરશે (2), છેલ્લા (2), કેટલા (2), એકથી (2), લેખકો (2), લઘુકથા (2), જેવાં (2), design, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, create, free, website, લિંક, વિંડોમાં, ખુલે, akismet, 283, vaartaa, vaarta, mari, matrubhasha, kaavyaasvaad, વૉક, ડ્રાઇવ, પસ્તાવો, હસ્ત, રેખામા, ઉગ્યુ, સેતુ, શૈલ, વૃધ્ધત્વનો, સ્વિકાર, વીરાંગના, શ્રોફ્, મન્, બકુનુ, microfriction, સુવાક્ય, આધારિત, કથાઓ, પરિખ, કડકિઆ, વાર્તાઓ, નિમિષા, દલાલ, વાવતા, રહો, ખેતી, 201, માન્સ, માનવી, કૂંજ, માંચડે, કરિઓ, પતંગીયુ, એવાને, એવાજ, બહુલેખકો, લખાયેલ, 101, બાબુભાઈ, પ્રેરક, લેખ, જ્ઞાની, પ્રતિકૂળતા, પ્રજ્ઞાબેન, દાદભાવાલા, પીનુ, કાપડીયા, ચોપસ, ગૃહ, સમાતા, ઋણનુબંધ, આથમણે, અહેવાલ, શુકલ, ચોપાસ, સિક્કિમ, લહાણ, ઉપરથી, ગમેલુ, 138, અછદાસ, અછંદાસ, કેટેગરી, પ્રવેશો, ખાતું, બનાવો, મેટા, પોસ્ટો, not, for, purposes, entries, are, purely, sharing, personal, interest, gujarati, literature, sahitya, without, direct, indirect, gain, રજૂ, કૃતિઓના, કોપીરાઇટ્સ, હક્કો, રચનાકારના, કવિઓની, રચનાઓ, પોસ્ટ, કોપીરાઇટનો, ભંગ, થયેલો, કોઇને, જાણ, સત્વરે, અહીંથી, કરીશ, સર્જકો, પ્રકાશકો, તેમના, વારસદારો, ભાષાના, પનોતા, ગુર્જરી, સમાજમાં, કેળવવાના, નિસ્વાર્થ, પ્રયત્નોને, હૃદયપૂર્વક, ટેકો, બીરદાવશે, વોક, ડ્રાઈવ, સપ્તરંગી, હસ્તરેખામાં, ખીલ્યુ, અર્ચિતા, પંડ્યા, દાતાઓને, અપીલ, શૈલજા, વીણેલાં, વિરાંગના, શ્રોફ, વાર્તારે, વાચક, લખે, ચિનુ, ગઝલોનો, આસ્વાદ, વરિષ્ઠ, નાગરિકોનું, હકારાત્મક, અભિગમ, શાંતી, કુંજ, બીના, ચીડીયા, બસેરા, માંચડેથી, કડકીઆ, પ્રતિકુળતા, વતન, પંચાજીરી, નિરાલી, ભગત, સ્પંદનો, તસ્વીર, થીજેલું, સ્મિત, થાવ, વરણાગી, સારુ, ટર્નીગ, પોઇંટ, ઝમકુબાનાં, ઉગાડે, જુની, આંખે, નવા, ચશ્મા, કલાપી, સંપાદક, પ્રજ્ઞા, દાદભાવાળા, છબી, સ્મરણો, પ્રિયતમ, દ્વાર, ગ્રુહ, ગુજ્જુવાણી, કીટ્ટા, બુચ્ચા, કયા, સંબંધે, રાજુલ, વિજય, ઋણાનુબંધ, પ્રભુલાલ, ટાટારિઆ, નીલા, નવીન, મહિનાનો, વિનુ, મરચંટ, અરરરર, અમે, પથ્થરનાં, બોલીએ, અમને, નરસૈયો, નિરંજન, મહેતા, લીલી, વાડી, જોયા, પછીનું, ઉત્સવ, પૃષ્ઠો, તાજેતરની, પોસ્ટ્સ, વેબ, પ્રકાશન, કલમકારોનું, enter, your, subscribe, and, receive, notifications, subscription, ખુશીયોંસે, ભરા, હરપલ, સુનહરા, મિલતી, કામિયાબી, ઉસે, જિનકે, અજ્ઞાત, સંપૂર્ણ, જગતમાં, બંનેના, ત્યાગ, બલિદાન, રક્ષણ, શિક્ષા, સંસ્કારી, ગુણો, જિંદગીનું, યોગદાન, દેનારા, પિતામાં, દેવતાઓ, વસે, સંસ્કૃતિએ, જુદાં, દિવસની, અમલી, 16મી, આંતરરાષ્ટ્રિય, જેનો, નિઃસ્વાર્થ, ભાવે, સેવા, વિશ્વના, તમામ, ધર્મો, સૃષ્ટિ, સંચાલન, હાથે, શક્તિ, ગોડ, પરમાત્મા, ખુદા, અલ્લાહ, પરમેશ્વર, સ્વામી, મસીહા, સર્વત્ર, રૂપમાં, સર્વ, સ્વીકૃત, સ્વરૂપે, દેહધારી, દયાનંદ, સરસ્વતી, આર્ય, સ્થાપકે, નોંધ્યું, હરદમ, રક્ષા, કલ્યાણ, અવસર, એટલેકે, બધાનો, વિચારક, બેન્જામિન, ફ્રેંકલીન, ભૂતપૂર્વ, ટ્રેઝર, બર્ધર, કમ્ફર્ટ, ફ્રેન્ડ, બોથ, પ્રાચીન, હિન્દૂ, ગ્રંથોમાં, ધરતીપરના, ગણાવ્યા, ત્વમેવ, સર્વમ, દેવમં, પિતાનું, વિશેષ, માહાત્મ્ય, પર્વમાં, અધ્યાય, 255, સ્વર્ગ, પરમ, તપસ્યા, કહેવત, ઠાર્યા, ઠરજો, વેદો, પૂજનીય, સખા, સંતાનોની, માવજત, વાત્સલ્ય, ઉદર, સહી, આદર્શ, સંયમ, અનુશાસન, ગંભીરતા, દરિયાદિલી, ભણાવે, પ્રારંભ, માહિતી, સર્વોચ્ચ, સ્થાને, જગમાં, સ્વીકારાઈ, આપસી, અંદરોઅંદરના, વિખવાદ, છૂટા, છેડાં, પૂરતી, આત્મીયતા, મળતી, સ્વતંત્ર, નિજી, જીવવાની, ઉજવણીઓની, પૂર્વજો, સ્વજનો, સંબંધીઓ, જ્ઞાતિ, શીખવાડે, ઋણમુક્તિ, શ્રાદ્ધ, પક્ષ, પખવાડિયું, બતાવે, કુંટુંબ, મળવા, ઉત્સુકતા, સાધનો, હાથવગા, પ્રસંગોમાં, મળવાનું, એકલવાયું, બ્રિટિશ, તહેવારની, બીજું, સાથેજ, વંદન, ચરણસ્પર્શ, આશીર્વાદ, લેવાની, અર્થે, વસવાટ, જગાની, કુટુંબો, વિભક્ત, પરદેશ, ક્યાંક, દેખાદેખીએ, આંધળું, અનુકરણ, દેખાદેખીથી, વગરના, ફેસ્ટીવલો, ઉજવવાની, ધંધાદારી, દૃષ્ટિકોણ, વિકસ્યો, જેની, હોતી, પૂરક, વ્યાપકરૂપમાં, અલગઅલગ, ઉજવાય, સ્નેહ, બાળકોના, પડતો, વગેરેને, સ્મૃતિ, ભાવના, હયાત, અપાય, વર્જિનિયાના, ફેયરમાર્ટમાં, જુલાઈ, 1908માં, મોંર્નોગાહ, વર્જિનિયાની, ખાણ, દુર્ઘટનામાં, 361, જણા, જેમાં, 250, તેઓના, સામુહિક, કરુણ, અકસ્માતી, નિધન, હજાર, વિહોણા, પામેલાઓના, તર્પણ, રૂપે, આપવા, શ્રીમતી, ગ્રેસ, ગોલ્ડન, ક્લેટ, વિલિયમ, મેમોરિયલ, સેન્ટ્રલ, યુનાઇટેડ, નામે, ઓળખાય, સ્વીકૃતિ, ગલત, ધારણા, સૂચનાઓને, સૂત્રોનું, સ્પોકન, વૉશિન્ગટન, મહિલાના, પ્રયાસથી, આયોજિત, 1909, ચર્ચના, બિશપ, માન્યતા, પ્રવચન, માતાના, બાદ, બેવડી, ભૂમિકા, ભજવી, પિતાધર્મની, જાગૃત, હોવો, સોનોરામાં, ઉદ્ભવ્યો, પૂર્વ, હેનરી, જેક્સન, મૃતપિતા, વિલિયમસ્માર્ટ, મળવું, કાર્યક્મનું, જૂનના, મનાવાય, સોનો, મહિલાની, આયોજનમાં, પાદરીએ, વાય, સભ્યો, ચર્ચમાં, સંખ્યામાં, હાજરી, જીવિત, સન્માનમાં, લાલ, મૃત, લગાવી, પ્રાર્થનાઓ, સજીધજી, ખુશીઓ, બેસીને, શહેરમાં, વૃદ્ધજનો, પથારીવશ, રોગી, ભેટો, પુષ્પગુચ્છો, અર્પણ, દિવસનો, મશ્કરી, ઠઠ્ઠા, મજાકો, અખબારોએ, ફજેતી, આયોજનો, સંતોષ, મક્કમ, કેલેન્ડરમાંથી, બાકાત, વિચારવા, લાગ્યા, વિરોધીઓ, હતોકે, પિતામાંથી, આપતાં, અન્યાય, યોગ્ય, તત્કાલીન, લિન્ડન, જૉનસન, 1966, ત્રીજા, રવિવારે, ઘોષિત, 1972, રાષ્ટ્રપતિ, રિચાર્ડ, નિકાસને, કાનૂની, કરાવી, દસ્તાવેજી, હસ્તાક્ષર, ઉલેખ્ખનીય, શતાબ્દી, મહોત્સવ, અવનવા, કાર્યક્રમો, સાથોસાથ, સમાન, પિતાતુલ્ય, કાકા, માસા, પાલક, વયસ્કો, સિનિયર, સિટિજનો, ભેટ, મિજબાની, બહુમાન, તારીખો, ફેરફાર, મનાવવામાં, મહત્વનું, વ્યવસાયિક, હેતુથી, ન્યુયોર્ક, સમિતિ, 1930, જતાં, પરિષદ, દિવસને, બીજી, ક્રિસમસ, સતત, સપ્તાહ, ઉજવવા, વિશ્વમાં, નિમિત્ત, સાચાં, અર્થમાં, ચૂકવ્યું, અદભુત, દિન, રહસ્ય, ઘોડિયા, સુવડાવી, રસોડા, લાગ, ગુસ્સામાં, ઉપાડ્યો, ઉપલે, માળેથી, દીધો, નીચેના, કબાટ, સંતાઈ, નાનકડા, બદલાઈ, નજીક, કહેવામાં, આવતું, અડતી, ભાઈનું, એનો, અનાદર, માંડયો, ઝૂટવાતી, બોલાવતું, બાળમાનસ, અવળી, ગોઠવાઈ, મહીના, રાજી, ચહેરો, શરૂઆત, થતું, શકત, શક્ત, વીતી, દેખાયા, બનવાની, જોવાનો, આસપાસ, ખાવાનું, ખવડાવતાં, કિશનભાઇ, શંકાઓ, કેવી, સગા, વહાલા, રાખ્યું, છોકરીઓ, જોઈ, ભણેલી, જરા, ફોઈ, ઓળખાણ, પૂછતી, કહેતાં, જલ્દી, પિતાજી, સમજાવતાં, માંગતા, ખુલ્લા, બારણાં, માની, રાહ, જોતી, સમજતી, વિના, સુની, પામી, માંદી, આવ્યાં, સાચવવા, વિનાની, ઓછું, દાદ, લાડ, લડાવતાં, પડખામાં, સુવાડતાં, બદલો, ચારુબહેન, vshirpara, gmail, ચકલા, પંખીઓને, ઉડવા, ખુલ્લુ, આસમાન, ત્યાંય, વિમાન, હરીફાઇ, બાળકોને, પુસ્તકોમાં, નેટ, પરની, તસવીરોમાં, નેશનલ, જ્યોગ્રાફિકની, ફિલ્મોમાં, સંગ્રહાલયમાં, કાળક્રમે, બદલાયો, મશીનોનુ, પરનો, આધાર, ઘટવા, કુવા, મશીન, વ્યવહારમાં, દુધની, ડેરી, ઘડિયાળને, કાંટે, ચાલવા, મશીનોએ, લીધુ, અવગણના, લોકગીતો, પિયરમાં, મોકલતી, દિકરી, વેવાઇને, જાનના, આપતો, સીતાનો, પઢાવેલો, ગુપ્ત, સંદેશ, પશુપંખીનો, પંખીઓની, બનાવવાની, કારીગરી, એમાં, સુધરી, મેદાન, સુગૃહી, કહેવી, સદગત, પુર્વજોના, પ્રતિનિધિ, ખીર, ખાવા, અમુક, પશું, સારીનરસી, જોડાઈ, સામી, શુકન, બિલાડી, આડી, અપશુકન, મોભ, ઘુવડ, અશુભના, અણસાર, રડે, યમરાજના, આગમનની, એંધાણી, કાગડો, છાપરા, મહેમાનના, ટીટોડીના, ઇંડાની, ગોઠવણ, પરથી, ચોમાસાની, સફળતાની, વસાહતની, સ્થાપનામાં, વાતનું, રાખીને, તોરણ, બંધાય, પસુપંખીનું, વહેલી, કુદરતની, ઘડિયાળ, સુરજના, છડીદાર, આંગણે, જુવાર, કબુતરના, ટોળા, ચકલી, કાબર, ચોકમાં, ચબુતરો, મંદિરના, પ્રાંગણમાં, કીડીયારુ, પુરે, નદીએ, માછલાને, મમરા, ખવડાવે, રસોડામાં, ચાનકી, બનાવાય, જમતી, ગૌગ્રાસ, કઢાય, ઝાડની, ડાળીએ, પાણીની, ઠીબ, ટાંગેલી, ચણીને, પાણી, ધરાય, ઉડી, બપોરે, કોયલ, ટહુકી, સાંજના, મહેમાન, ઢેલ, ચણવાની, કળા, આપણું, મનોરંજન, સુનકારમાં, ઘુવડનો, ચિત્કાર, સંભળાય, તમરાનું, સંગીત, સંદર્ભમાં, ખેતીવાડીની, પાયે, વિકલ્પ, મોટા, ભાગની, પ્રજા, મશીનોની, પહેલાની, જીવનશૈલી, તપાસીએ, આપણો, ગાઢ, સંબંધ, વસ્તી, પાંખી, વિશાળ, ફળીયા, ઓસરી, લીમડો, છાયા, આપતા, ઘટાદાર, વડલો, ખુલ્લાં, ખેતરો, હરીયાળી, વાડીઓ, નદી, સીમમાં, તળાવ, દુધ, દંહી, શાકાહારી, ખોરાક, માટેની, જરુરયાત, પુરી, પાડતી, બચ્ચા, વાછરડા, બનીને, ખેતીનો, ઉપાડતા, ગૌમુત્ર, પવિત્ર, ગણાતુ, ઔષધી, વપરાતું, છાણનો, ખાતર, બળતણ, ઉપયોગ, કામધેનું, મનાતી, વારતહેવારે, પુજા, દ્રષ્ટિએ, વૈતરણી, તરવામાં, કરતી, કારજવિધિમાં, પુંછડેપાણી, રેડીને, મૃતકને, અંજલિ, અપાતી, ભેંસ, બકરી, દુધાળા, ગણાતા, ઉપરાંત, માલસામાન, માણસોની, હેરફેરમાં, રુપ, પહોંચતા, રાખતા, રાજા, મહારાજા, હાથીની, સવારી, બળદગાડા, માફા, બગીઓ, રણપ્રદેશમાં, પહાડોમાં, વપરાતા, પ્રાણીઓના, ચામડા, બુટચંપલ, ગધેડા, કુંભાર, માટી, લાવવામાં, મદદરુપ, કૃષ્ણાવતારમાં, શરુથી, યુધ્ધને, હિમાલયમાં, હાડ, રહેલા, પાંડવ, બંધુમાં, બચેલા, ધર્મરાજનો, વફાદાર, કુતરો, કૃષ્ણનો, શણગાર, મોરપીચ્છ, સર્પ, રામ, કૃષ્ણ, માનવઅવતારમાં, રામનો, યજ્ઞની, પ્રસાદીરુપ, પ્રસાદી, પંખીની, ચાંચમાંથી, અંજનાના, હનુમાનનો, સીતા, હરણમાં, મૃગ, ભાગ, ભજવે, જટાયુ, સીતાને, બચાવવા, શહીદ, વાનર, હનુમાન, ભાળ, મેળવે, વાનરસેના, રાવણ, સાથેના, યુધ્ધમાં, રામને, કુદરતના, પદાર્થમાં, દૈવત્વ, જોયુ, ધરતી, નદીને, માનીને, પુજીએ, વડની, પુજાકરીએ, ચંદ્રને, સુરજને, કહીએ, ગ્રહ, નક્ષત્રો, રાશિ, આભામંડળમાં, હસ્તી, દઇએ, જાણીએ, કોષી, અમીબા, કીટકમાંથી, શાસ્ત્રમાં, ચોર્યાસી, લાખ, યોનિમાંથી, થઇને, માનવઅવતાર, ઉલ્લેખ, ઉત્ક્રાંતિના, નિયમથી, એકકોષી, જીવમાંથી, જટીલ, માનવદેહ, શાસ્ત્ર, ભગવાનના, દસઅવતારમાં, કુર્મ, વરાહ, માછલી, વગેરેમાંથી, ઉંત્ક્રાંતિ, રામાવતાર, કૃષ્ણાવતાર, માનવરુપે, દર્શાવી, સિંધ્ધાતનું, પ્રલયને, વિષ્ણુભગવાન, શેષનાગની, શય્યામાં, આરામ, મનાય, શેષનાગના, મસ્તક, કાચબાની, ટકેલી, દેવીદેવતાના, ત્યા, વિષ્ણુભગવાનનુણ, ગરુડ, બહ્માજીનો, હંસ, ઇંદ્રનો, ઐરાવત, યમરાજાનો, અશ્વિનીકુમારનો, ઘોડો, નંદી, ગણેશનો, ઉંદર, સરસ્વતીનો, અંબાજીનો, વાઘ, બહુચરાજીનો, web, gurjari, july, comments, બદલતું, નીકળી, પઢી, જવાદો, ઉઠે, બાંગ, પોકારાઇ, ઊઠી, ઉઠાડવા, સવાર, માંથી, બધામે, પ્રિય, રહેવું, રાત, રહેવાય, અડધી, વણસવા, દલીલો, વધવા, દોષ, દેખાવા, અકબરે, ગુસ્સા, આપુ, તમને, બૂઢી, ઢસરડા, કદર, ગુસ્સો, બના, જોર, તમાચો, માર્યો, જોરથી, રડી, કપડું, ઢાંકી
Text of the page (random words):
ઈશ્વર પૃથ્વી પર પિતા સ્વરૂપે દેહધારી દેવ છે દયાનંદ સરસ્વતી આર્ય સમાજ સ્થાપકે નોંધ્યું છે કે ઈશ્વર હંમેશા છે જ તથા હરદમ આપણી રક્ષા અને પાલન કરે છે અમારા કલ્યાણ માટે કાર્ય કરે છે અને આપણને તક અવસર આપે છે એટલેકે તે આપણા બધાનો પિતા છે આ વાત અમેરિકન વિચારક બેન્જામિન ફ્રેંકલીન ભૂતપૂર્વ રાષ્ટ્ર પતિ અમેરિકા પણ પોતાની રીતે કરે છે એ ફાધર ઇઝ એ ટ્રેઝર બર્ધર એ કમ્ફર્ટ એ ફ્રેન્ડ ઈઝ બોથ પ્રાચીન હિન્દૂ ગ્રંથોમાં માતા અને પિતા બે ય ને ધરતીપરના દેવ ગણાવ્યા છે ત્વમેવ સર્વમ મમ દેવ દેવમં પિતાનું વિશેષ માહાત્મ્ય મહાભારતના શાંતિ પર્વમાં છે અધ્યાય 255 ચ મારા પિતા મારુ સ્વર્ગ છે મારા પિતા મારો ધર્મ છે મારા જીવનની પરમ તપસ્યા છે જો તેઓ પ્રસન્ન છે તો બધા દેવતા પ્રસન્ન છે તેથી કહેવત છે ઠાર્યા એવા ઠરજો ભારતીય વેદો માં માતા પિતાને પૂજનીય ગણી ને ભગવાન પિતા સખા સાથી તરીકે નું સ્થાન આપ્યું છે બાળક સંતાનોની માવજત માતા અને બાપ બંને સહિયારી રીતે કરે છે માતા વાત્સલ્ય હૂંફ આપે છે પોતાના ઉદર માં ભાર સહી ને જન્મ આપે છે પિતા પણ ઉત્તમ આદર્શ પ્રેમ અનુભવ સંયમ અનુશાસન ગંભીરતા દરિયાદિલી ના પાઠ બાળકને ભણાવે છે અહીં પિતા વિષે વાત કરવાનું પ્રયોજન વિશ્વ પિતા દિવસ નો પ્રારંભ ઉજવણી અને માહિતી આપવાનો છે ભારતીય સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થાને જગમાં સ્વીકારાઈ છે અમેરિકન તેમજ વિદેશી સંસ્કૃતિમાં થોડો તફાવત છે ત્યાં માતા પિતાના આપસી અંદરોઅંદરના વિખવાદ થી છૂટા છેડાં લેવા તે સહજ વાત છે તેથી સંતાનોને માતા કે પિતાની પૂરતી હૂંફ કે આત્મીયતા જીવન ભર મળતી નથી સ્વતંત્ર અને પોતાની નિજી જિંદગી જીવવાની પ્રથા હોવાથી ખાસ મધર્સ ડે ફાધર્સ ડે અલાયદી ઉજવણીઓની જરૂરત ઉભી થઈ ભારત પોતાની સંસ્કૃતિમાં પૂર્વજો માતા પિતા સ્વજનો સંબંધીઓ સમાજ જ્ઞાતિ દેશ રાષ્ટ્ર વગેરે ને સન્માન કરવાનું શીખવાડે છે આમ બે સંસ્કૃતિમાં મોટો તફાવત છે ભારતમાં પૂર્વજોની ઋણમુક્તિ માટે પિતૃ શ્રાદ્ધ પક્ષ પખવાડિયું નક્કી કરેલ છે તે આદર બતાવે છે સંયુક્ત કુંટુંબ પ્રથા હજુ છે અને જુદા રહે તેમ છતાં મળવા ઉત્સુકતા રહે અને સાધનો પણ હાથવગા હોય છે સંતાનો સાથે લાગણી તો જોડાયેલી રહે સામાજિક પ્રસંગોમાં મળવાનું થાય તેથી બહુ એકલવાયું ના લાગે તેથી વિશ્વ ફાધર્સ ડે બ્રિટિશ તહેવારની ભારતમાં ઉજવણી ની જરૂર ઉભી થતી નથી બીજું કારણ ભારતમાં માતા અને પિતા બન્ને ની સાથેજ પૂજા કરવાની ઘરની બહાર જતા વંદન ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવાની પ્રણાલિકા છે નોકરી અર્થે અલગ વસવાટ જગાની મોકળાશ માટે કુટુંબો વિભક્ત બન્યા સંતાનો પરદેશ ગયા આ બધા સાથે ક્યાંક દેખાદેખીએ હવે આંધળું અનુકરણ ભારત માં પણ ચાલ્યું વિદેશી દેખાદેખીથી અર્થ વગરના ફેસ્ટીવલો ઉજવવાની આદત થતાં ધંધાદારી દૃષ્ટિકોણ વિકસ્યો છે જેની કોઈ આવશ્યકતા ભારતમાં હોતી નથી આંતર રાષ્ટ્રીય ફાધર્સ ડે મધર્સ ડે નો પૂરક છે પિતાઓના સન્માન માટે વ્યાપકરૂપમાં વિશ્વભરમાં તે અલગઅલગ દિવસે પણ ઉજવાય છે પિતૃત્વ પિતૃત્વ સ્નેહ બંધન પિતાનો બાળકોના જીવનમાં પડતો પ્રભાવ વગેરેને ધ્યાનમાં લઈને પૂર્વજોની સ્મૃતિ કાયમ રહે તેવી ભાવના અને હયાત પિતાને આદર અપાય તેવો હેતુ પણ છે વાસ્તવિક રીતે પ્રથમ ફાધર્સ ડે પશ્ચિમ વર્જિનિયાના ફેયરમાર્ટમાં તા 5 મી જુલાઈ 1908માં મનાવાયો હતો મોંર્નોગાહ પશ્ચિમ વર્જિનિયાની એક ખાણ દુર્ઘટનામાં 361 જણા જેમાં 250 તો પિતાઓ હતાં તેઓના સામુહિક કરુણ અકસ્માતી નિધન થી 1 હજાર બાળકો પણ બાપ વિહોણા બની ગયા હતા આ મૃત્યુ પામેલાઓના તર્પણ રૂપે પિતૃ સન્માન આપવા આ ખાસ આયોજન શ્રીમતી ગ્રેસ ગોલ્ડન ક્લેટ દ્વારા થયું હતું વિલિયમ મેમોરિયલ મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચ પશ્ચિમ આજે સેન્ટ્રલ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ નામે ઓળખાય છે તે હતું આ દિવસ ને જાહેર રજા તરીકે સ્વીકૃતિ ન મળી હોવાથી ગલત ધારણા સૂચનાઓને લીધે કેટલાંક સૂત્રોનું માનવું છે કે પ્રથમ ફાધર્સ ડે સ્પોકન વૉશિન્ગટન માં સોનોરા સ્માર્ટ ડોડ નામની મહિલાના પ્રયાસથી બે વર્ષ પછી 1910 માં આયોજિત થયો હતો 1909 માં મેથોડિસ્ટ એપિસ્કોપલ ચર્ચના બિશપ દ્વારા મધર્સ ડે માન્યતા ઉપર પ્રવચન ધર્મ ઉપદેશ સાંભળવા પછી સોનોરા સ્માર્ટ ડોડ ના મનમાં પોતાના માતાના મૃત્યુ બાદ પિતાએ બાપ અને માતા ની બેવડી ભૂમિકા ભજવી હતી પિતાધર્મની લાગણી જાગૃત થઇ અને ફાધર્સ ડે હોવો જોઈએ તેવો વિચાર બાળકી સોનોરામાં ઉદ્ભવ્યો પૂર્વ પિતા હેનરી જેક્સન સ્માર્ટ અને મૃતપિતા વિલિયમસ્માર્ટ અને અન્ય પિતાઓને સન્માન મળવું જોઈએ અને તે કાર્યક્મનું આયોજન થાય તો સારું સ્માર્ટ પોતાના પિતાના જન્મ દિવસ 5 જૂનના સ્મરણમાં આ દિવસે ફાધર્સ ડે મનાવાય તેવી ઈચ્છા સોનો રા ડોડ મહિલાની ની હતી પરંતુ આ પ્રથમ આયોજનમાં થોડો સમય જોઈએ તે માટે પાદરીએ તે માટે 19 જૂન 1910 નો દિવસ નક્કી કર્યો વાય એમ સી એફ ના સભ્યો એ આ દિવસે ચર્ચમાં મોટી સંખ્યામાં હાજરી આપી અને જીવિત પિતાઓના સન્માનમાં લાલ ગુલાબ અને મૃત પિતાઓ ને યાદ કરીને સફેદ ગુલાબ લગાવી પ્રાર્થનાઓ કરી સોનોરા સ્માર્ટ ડોડ પોતે સજીધજી ને ખુશીઓ સાથે ઘોડાગાડીમાં બેસીને સારા શહેરમાં ઘેર ઘેર વૃદ્ધજનો પથારીવશ રોગી પિતાઓને મળીને સન્માન આદર સાથે અનેક ભેટો પુષ્પગુચ્છો અર્પણ કર્યાં આ દિવસનો વિરોધ મશ્કરી ઠઠ્ઠા મજાકો થઈ અખબારોએ પણ ફજેતી ગણાવી આયોજનો પોતાની ઉજવણી ના સંતોષ સાથે મક્કમ રહ્યા અને આ દિવસ કેલેન્ડરમાંથી બાકાત ન થઇ જાય માટે વિચારવા લાગ્યા વિરોધીઓ નો માટે એ હતોકે માતા પિતામાંથી એક ને જ સન્માન આપતાં બીજાને અન્યાય થઈ તે યોગ્ય નથી તત્કાલીન રાષ્ટ્ર પતિ લિન્ડન જૉનસન એ 1966 માં જૂન મહિના ના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઘોષિત કર્યો છ વર્ષ પછી 1972 માં રાષ્ટ્રપતિ રિચાર્ડ નિકાસને આ કાનૂની પત્ર તૈયાર કરાવી દસ્તાવેજી હસ્તાક્ષર કર્યાં આ દિવસે રજા પણ જાહેર થઇ અત્રે ઉલેખ્ખનીય છે કે 2010 માં ફાધર્સ ડે શતાબ્દી મહોત્સવ એક મહિના સુધી અવનવા કાર્યક્રમો સાથે મનાવાયો હતો ફાધર્સ ડે માં એક પિતા જ નહિ સાથોસાથ પિતાઓ સમાન પિતાતુલ્ય સંબંધો જેવા કે દાદા કાકા માસા પિતરાઈ પિતા પાલક પિતા વયસ્કો સિનિયર સિટિજનો વગેરે ના સન્માન ભેટ મિજબાની થી બહુમાન કરાય છે વિશ્વભરમાં તેની તારીખો માં ફેરફાર મળે તેમ છતાં તે મનાવવામાં આવે છે તે મહત્વનું છે વ્યવસાયિક હેતુથી રાષ્ટ્રીય ફાધર્સ ડે ન્યુયોર્ક માં સમિતિ 1930 માં બનાવી જેને સમય જતાં રાષ્ટ્રીય પરિષદ નામ અપાયું તેણે આ દિવસને બીજી ક્રિસમસ રૂપ ગણાવી સતત ત્રણ સપ્તાહ તરીકે ઉજવવા જાહેર કર્યું એક બાળકી એ વિશ્વમાં ફાધર્સ ડે માટે નિમિત્ત બની સાચાં અર્થમાં પિતૃ ઋણ ચૂકવ્યું આ એક અદભુત ઘટના ગણાય જિતેન્દ્ર પાઢ અમેરિકા share this શેર email a link to a friend opens in new window email share on whatsapp opens in new window વોટ્સેપ share on facebook opens in new window facebook share on linkedin opens in new window linkedin છાપવું opens in new window print share on x opens in new window x like loading leave a comment older posts email subscription enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address sign me up join 129 other subscribers સર્જન સહિયારુ લઘુ નવલકથા સંગ્રહ ૩ વેબ પ્રકાશન લઘુ નવલકથા સંગ્રહ સર્જન સહિયારું બહુ કલમકારોનું સર્જન તાજેતરની પોસ્ટ્સ મારી બકુ શબ્દ અમારામાં ફાધર ભૂલી જાય છે વિશ્વની શ્રેષ્ઠ કવિતામાં સ્થાન પ્રાપ્ત કૃતિ સંકલન અનુવાદ જિતેન્દ્ર પાઢ હવે નથી દિલિપ મોદી પૃષ્ઠો લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ અનોખી રીત પ્રીતની અન્ય શરત નિરંજન મહેતા અમને ગમતો નરસૈયો અમારા વિશે અમે પથ્થરનાં મોર કેમ બોલીએ અરરરર આ મહિનાનો વિષય વિનુ મરચંટ 2017 વાર્તા સ્પર્ધા આગળની વાર્તાઓની લિંક્સ નિવૃત્તી નિવાસ આન્યા મૃણાલ ઉગી પ્રીત અથમણી કોર ઉપદેશ માળા નીલા નવીન શાહ ઋણાનુબંધ પ્રભુલાલ ટાટારિઆ એક કદમ પાછા ફરાય ખરું એશા ખુલ્લી કિતાબ એશા ખુલ્લી કિતાબ રાજુલ શાહ અને વિજય શાહ કંકોત્રી કયા સંબંધે કીટ્ટા અને બુચ્ચા ગુજ્જુવાણી ગ્રુહ પ્રવેશ ઘર એટલે ઘર છબી એક સ્મરણો અનેક પ્રિયતમ ને દ્વાર છૂટાછેડા ઓપન સીક્રેટ જયાં જયાં નજર મારી પડે કવિ કલાપી સંપાદક પ્રજ્ઞા દાદભાવાળા જાસુસ જિંદગી પ્યાર કા ગીત હૈ જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક જીવનની જીવંત વાત જુની આંખે નવા ચશ્મા જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે જેલમનાં ભુરા પાણીનો રંગ રાતો ઝમકુબાનાં ઝબકારા હાસ્ય નવલકથા ટર્નીગ પોઇંટ ઇન એલ એ તારામતી પાઠક તો સારુ થાવ થોડા વરણાગી થીજેલું સ્મિત નયનોનાં કોરની ભીનાશ નવતર પ્રયોગ તસ્વીર બોલે છે નવો પ્રયોગ ઘટના એક સ્પંદનો અનેક ના હોય નિરાલી ભગત નિવૃત્ત થયા પછી સહિયારુ સર્જન નિવૃત્ત થયા પછી પંચાજીરી પૃથ્વી એટલે વતન પ્રતિકુળતા પ્રીત ન કરીઓ કોઇ સહિયારી નવલકથ પ્રેમ એટલે પ્રેમ ફાંસીને માંચડેથી પ્રવીણા કડકીઆ ફ્યુનરલ હળવે હૈયે બીના ચીડીયા કા બસેરા બ્લોગ જગત મને ગમે છે મારી બકુનું શું મીઠા જળનું મીન ઉદધીમાં રૂપ એજ અભિશાપ રેખા પટેલ વિનોદિની લલિત શાંતી કુંજ લીમડે મોહાયું રે મારુ મન લીમડે મોહાયું રે મારુ મન લોહીનો સાદ વરિષ્ઠ નાગરિકોનું સુખ હકારાત્મક અભિગમ વાચક લખે છે ડૉ ચિનુ મોદી ની ગઝલોનો આસ્વાદ વાર્તારે વાર્તા વિરાંગના સરોજ શ્રોફ વીણેલાં મોતી વિમળા એસ હીરપરા વેરાન હરિયાળી શબ્દ સ્પર્ધા શૈલજા આચાર્ય સંવર્ધન આપણી માતૃભાષાનુ દાતાઓને અપીલ સંસ્કાર સબળા નારી સબળા નારી સહિયારા સર્જનનો એક નવતર પ્રયોગ ખાલીપણાનો અહેસાસ સાહિત્ય સંવર્ધન નો સફળ પ્રયાસ સહિયારુ સર્જન સુખ એટલે હસ્તરેખામાં ખીલ્યુ આકાશ અર્ચિતા પંડ્યા હાસ્ય સપ્તરંગી ૮૦૦ રીવર વોક ડ્રાઈવ disclaimer અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ હક્કો જે તે રચનાકારના પોતાના છે આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે disclaimer this blog is not for any commercial purposes the entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature sahitya without any intention of direct or indirect commercial gain rss પોસ્ટો rss ટિપ્પણીઓ મેટા ખાતું બનાવો લોગ ઇન પ્રવેશો ફીડ ટિપ્પણીઓ ની ફીડ wordpress com સંગ્રહ સંગ્રહ મહિનો પસંદ કરો સપ્ટેમ્બર 2020 2 ઓગસ્ટ 2020 1 જુલાઇ 2020 6 જૂન 2020 10 મે 2020 5 એપ્રિલ 2020 2 ફેબ્રુવારી 2020 1 જાન્યુઆરી 2020 3 ઓક્ટોબર 2019 16 સપ્ટેમ્બર 2019 19 ઓગસ્ટ 2019 17 જુલાઇ 2019 16 જૂન 2019 21 મે 2019 12 એપ્રિલ 2019 4 માર્ચ 2019 4 ફેબ્રુવારી 2019 9 જાન્યુઆરી 2019 9 ડિસેમ્બર 2018 3 નવેમ્બર 2018 5 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 8 ઓગસ્ટ 2018 13 જુલાઇ 2018 12 જૂન 2018 27 મે 2018 31 એપ્રિલ 2018 22 માર્ચ 2018 22 ફેબ્રુવારી 2018 8 જાન્યુઆરી 2018 11 ડિસેમ્બર 2017 12 નવેમ્બર 2017 14 ઓક્ટોબર 2017 12 સપ્ટેમ્બર 2017 3 જુલાઇ 2017 6 જૂન 2017 16 મે 2017 31 એપ્રિલ 2017 44 માર્ચ 2017 25 ફેબ્રુવારી 2017 15 જાન્યુઆરી 2017 19 ડિસેમ્બર 2016 10 નવેમ્બર 2016 9 ઓક્ટોબર 2016 6 સપ્ટેમ્બર 2016 9 ઓગસ્ટ 2016 18 જુલાઇ 2016 11 જૂન 2016 6 મે 2016 32 એપ્રિલ 2016 65 માર્ચ 2016 26 ફેબ્રુવારી 2016 50 જાન્યુઆરી 2016 73 ડિસેમ્બર 2015 55 નવેમ્બર 2015 48 ઓક્ટોબર 2015 62 સપ્ટેમ્બર 2015 35 ઓગસ્ટ 2015 49 જુલાઇ 2015 32 જૂન 2015 34 મે 2015 38 એપ્રિલ 2015 33 માર્ચ 2015 62 ફેબ્રુવારી 2015 27 જાન્યુઆરી 2015 7 ડિસેમ્બર 2014 27 નવેમ્બર 2014 30 ઓક્ટોબર 2014 39 સપ્ટેમ્બર 2014 41 ઓગસ્ટ 2014 24 જુલાઇ 2014 7 જૂન 2014 5 મે 2014 14 એપ્રિલ 2014 12 માર્ચ 2014 6 ફેબ્રુવારી 2014 5 જાન્યુઆરી 2014 11 ડિસેમ્બર 2013 6 નવેમ્બર 2013 7 ઓક્ટોબર 2013 6 સપ્ટેમ્બર 2013 11 ઓગસ્ટ 2013 5 જુલાઇ 2013 7 જૂન 2013 6 મે 2013 8 એપ્રિલ 2013 7 માર્ચ 2013 6 ફેબ્રુવારી 2013 5 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 6 નવેમ્બર 2012 6 ઓક્ટોબર 2012 8 સપ્ટેમ્બર 2012 10 ઓગસ્ટ 2012 3 જુલાઇ 2012 8 જૂન 2012 1 મે 2012 1 એપ્રિલ 2012 6 માર્ચ 2012 3 ફેબ્રુવારી 2012 2 જાન્યુઆરી 2012 6 ડિસેમ્બર 2011 8 નવેમ્બર 2011 9 ઓક્ટોબર 2011 10 સપ્ટેમ્બર 2011 5 ઓગસ્ટ 2011 5 જુલાઇ 2011 5 જૂન 2011 6 મે 2011 7 એપ્રિલ 2011 12 માર્ચ 2011 2 ફેબ્રુવારી 2011 5 જાન્યુઆરી 2011 8 ડિસેમ્બર 2010 6 નવેમ્બર 2010 5 ઓક્ટોબર 2010 16 સપ્ટેમ્બર 2010 13 ઓગસ્ટ 2010 8 જુલાઇ 2010 11 જૂન 2010 14 મે 2010 1 એપ્રિલ 2010 6 માર્ચ 2010 7 ફેબ્રુવારી 2010 3 જાન્યુઆરી 2010 16 ડિસેમ્બર 2009 4 સપ્ટેમ્બર 2009 2 ઓગસ્ટ 2009 1 જુલાઇ 2009 1 જૂન 2009 5 મે 2009 12 એપ્રિલ 2009 4 માર્ચ 2009 1 ફેબ્રુવારી 2009 1 જાન્યુઆરી 2009 4 ડિસેમ્બર 2008 3 નવેમ્બર 2008 1 ઓક્ટોબર 2008 1 સપ્ટેમ્બર 2008 1 ઓગસ્ટ 2008 3 જુલાઇ 2008 1 જૂન 2008 1 મે 2008 6 એપ્રિલ 2008 1 માર્ચ 2008 2 ફેબ્રુવારી 2008 2 જાન્યુઆરી 2008 1 ડિસેમ્બર 2007 3 ઓક્ટોબર 2007 2 ઓગસ્ટ 2007 6 જૂન 2007 2 મે 2007 6 એપ્રિલ 2007 10 home અમારા વિશે એશા ખુલ્લી કિતાબ આગળની વાર્તાઓની લિંક્સ આન્યા મૃણાલ અનોખી રીત પ્રીતની એક કદમ પાછા ફરાય ખરું અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ ઉગી પ્રીત અથમણી કોર બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં છૂટાછેડા ઓપન સીક્રેટ નિવૃત્તી નિવાસ બ્લોગ જગત મારી બકુનું શું લીમડે મોહાયું રે મારુ મન વેરાન હરિયાળી નાટક નિવૃત્તિ નિવાસ સમાચાર લઘુ કથા જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક રૂપ એજ અભિશાપ રેખા પટેલ વિનોદિની સહિયારા સર્જનનો એક નવતર પ્રયોગ ખાલીપણાનો અહેસાસ મીઠા જળનું મીન ઉદધીમાં નયનોનાં કોરની ભીનાશ પ્રીત ન કરીઓ કોઇ સહિયારી નવલકથ શ્રેણીઓ શ્રેણીઓ કેટેગરી પસંદ કરો અછંદાસ કાવ્યો 1 અછદાસ કાવ્યો 5 અનોખી રીત પ્રીતની 11 અન્ય 138 અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ 129 ચાલો લહાણ કરીએ 1 ચોપાસ સિક્કિમ 4 જિતેન્દ્ર પાઢ 1 રેખા શુકલ 2 અન્ય શરત 11 અહેવાલ 10 ઉગી પ્રીત આથમણે કોર 10 ઋણનુબંધ 15 એક કદમ પાછા ફરાય ખરું 11 એક છત નીચે સમાતા નથી 17 એક નવતર પ્રયોગ તસવીર બોલે છે 12 એશા ખુલ્લી કિતાબ 16 કંકોત્રી 14 ગૃહ પ્રવેશ 8 ઘર એટલે ઘર 11 ચોપસ 1 જાસુસ 8 જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક 21 જીવનની જીવંત વાત 4 ઝમકુબા ના ઝબકારા 13 તારામતી પાઠક 21 નયનોનાં કોરની ભીનાશ 9 નાટક 3 નિવૃત્ત થયા પછી 17 નિવૃત્તિ નિવાસ 16 પીનુ કાપડીયા 1 પ્રજ્ઞાબેન દાદભાવાલા 1 પ્રતિકૂળતા 13 પ્રભુ જ્ઞાની જીવન દે 1 પ્રેરક લેખ 15 ફ્યુનરલ હળવે હૈયે 14 બચીબેન અને બાબુભાઈ અ 14 બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં 14 બહુલેખકો દ્વારા લખાયેલ નવલકથા 101 એક નવતર પ્રયોગ તસવીર બોલે છે 2 જિંદગી પ્યાર કા ગીત હૈ 19 જેલમનાં ભુરા પાણીનો રાતો રંગ 11 ઝમકુબા ના ઝબકારા 2 તમે એવાને એવાજ રહ્યા 1 પતંગીયુ 9 પ્રીત ન કરિઓ કોઇ 4 ફાંસીને માંચડે 12 લલિત શાંતિ કૂંજ 12 લોહીનો સાદ 1 સંસ્કાર 2 સબળા નારી 15 મન માન્સ અને માનવી 1 રૂપ એજ અભિશાપ 8 લઘુ કથા 201 જે ધીમી ધારે પડે છે 5 જો વાવતા રહો તો ખેતી છે 3 તોય આ જિંદગી સરસ રહી 6 નિમિષા દલાલ 3 પ્રવીણા કડકિઆ ની વાર્તાઓ 3 લલિત પરિખ 1 સુવાક્ય આધારિત કથાઓ 2 microfriction 63 લઘુ નવલકથા 64 છૂટાછેડા ઓપન સીક્રેટ 21 જાસુસ 1 તારામતી પાઠક 2 મારી બકુનુ શું 11 લીમડે મોહાયું રે મારુ મન્ 12 વીરાંગના સરોજ શ્રોફ્ 13 વૃધ્ધત્વનો સ્વિકાર 9 વેરાન હરિયાળી 20 શૈલ જા આચાર્ય 16 સંવર્ધન માતૃભાષાનુ 4 સંસ્કાર 11 સમાચાર 30 સેતુ 14 હસ્ત રેખામા ઉગ્યુ આકાશ 13 હા પસ્તાવો 2 ૮૦૦ રીવર વૉક ડ્રાઇવ 10 kaavyaasvaad 10 mari matrubhasha 2 vaartaa re vaarta 11 spam blocked 2 283 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે સંગ્રહ સંગ્રહ મહિનો પસંદ કરો સપ્ટેમ્બર 2020 2 ઓગસ્ટ 2020 1 જુલાઇ 2020 6 જૂન 2020 10 મે 2020 5 એપ્રિલ 2020 2 ફેબ્રુવારી 2020 1 જાન્યુઆરી 2020 3 ઓક્ટોબર 2019 16 સપ્ટેમ્બર 2019 19 ઓગસ્ટ 2019 17 જુલાઇ 2019 16 જૂન 2019 21 મે 2019 12 એપ્રિલ 2019 4 માર્ચ 2019 4 ફેબ્રુવારી 2019 9 જાન્યુઆરી 2019 9 ડિસેમ્બર 2018 3 નવેમ્બર 2018 5 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 8 ઓગસ્ટ 2018 13 જુલાઇ 2018 12 જૂન 2018 27 મે 2018 31 એપ્રિલ 2018 22 માર્ચ 2018 22 ફેબ્રુવારી 2018 8 જાન્યુઆરી 2018 11 ડિસેમ્બર 2017 12 નવેમ્બર 2017 14 ઓક્ટોબર 2017 12 સપ્ટેમ્બર 2017 3 જુલાઇ 2017 6 જૂન 2017 16 મે 2017 31 એપ્રિલ 2017 44 માર્ચ 2017 25 ફેબ્રુવારી 2017 15 જાન્યુઆરી 2017 19 ડિસેમ્બર 2016 10 નવેમ્બર 2016 9 ઓક્ટોબર 2016 6 સપ્ટેમ્બર 2016 9 ઓગસ્ટ 2016 18 જુલાઇ 2016 11 જૂન 2016 6 મે 2016 32 એપ્રિલ 2016 65 માર્ચ 2016 26 ફેબ્રુવારી 2016 50 જાન્યુઆરી 2016 73 ડિસેમ્બર 2015 55 નવેમ્બર 2015 48 ઓક્ટોબર 2015 62 સપ્ટેમ્બર 2015 35 ઓગસ્ટ 2015 49 જુલાઇ 2015 32 જૂન 2015 34 મે 2015 38 એપ્રિલ 2015 33 માર્ચ 2015 62 ફેબ્રુવારી 2015 27 જાન્યુઆરી 2015 7 ડિસેમ્બર 2014 27 નવેમ્બર 2014 30 ઓક્ટોબર 2014 39 સપ્ટેમ્બર 2014 41 ઓગસ્ટ 2014 24 જુલાઇ 2014 7 જૂન 2014 5 મે 2014 14 એપ્રિલ 2014 12 માર્ચ 2014 6 ફેબ્રુવારી 2014 5 જાન્યુઆરી 2014 11 ડિસેમ્બર 2013 6 નવેમ્બર 2013 7 ઓક્ટોબર 2013 6 સપ્ટેમ્બર 2013 11 ઓગસ્ટ 2013 5 જુલાઇ 2013 7 જૂન 2013 6 મે 2013 8 એપ્રિલ 2013 7 માર્ચ 2013 6 ફેબ્રુવારી 2013 5 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 6 નવેમ્બર 2012 6 ઓક્ટોબર 2012 8 સપ્ટેમ્બર 2012 10 ઓગસ્ટ 2012 3 જુલાઇ 2012 8 જૂન 2012 1 મે 2012 1 એપ્રિલ 2012 6 માર્ચ 2012 3 ફેબ્રુવારી 2012 2 જાન્યુઆરી 2012 6 ડિસેમ્બર 2011 8 નવેમ્બર 2011 9 ઓક્ટોબર 2011 10 સપ્ટેમ્બર 2011 5 ઓગસ્ટ 2011 5 જુલાઇ 2011 5 જૂન 2011 6 મે 2011 7 એપ્રિલ 2011 12 માર્ચ 2011 2 ફેબ્રુવારી 2011 5 જાન્યુઆરી 2011 8 ડિસેમ્બર 2010 6 નવેમ્બર 2010 5 ઓક્ટોબર 2010 16 સપ્ટેમ્બર 2010 13 ઓગસ્ટ 2010 8 જુલાઇ 2010 11 જૂન 2010 14 મે 2010 1 એપ્રિલ 2010 6 માર્ચ 2010 7 ફેબ્રુવારી 2010 3 જાન્યુઆરી 2010 16 ડિસેમ્બર 2009 4 સપ્ટેમ્બર 2009 2 ઓગસ્ટ 2009 1 જુલાઇ 2009 1 જૂન 2009 5 ...
|