Meta tags:
description= The Big Idea is to Promote Gujarati Literature;
Headings (most frequently used words):
અને, ગુજરાતી, એક, અધૂરો, નિર્ણય, ગુલદસ્તો, છે, gujarati, academy, the, to, ગમતીલા, ગીતોનો, મહત્વપૂર્ણ, 2025, સપ્ટેમ્બર, literary, of, big, idea, is, promote, literature, નવી, પોસ્ટની, ઈમેલ, મેળવો, મુલાકાતીઓ, subscribe, on, facebook, તાજેતરની, પોસ્ટ, આપના, અભિપ્રાયો, archives, meta, લઘુકથા, લેખન, સ્પર્ધા, ૨૦૨૬, વાર્તા, વાતો, લોકપ્રિય, સર્જક, ડૉ, રૈશ, મનીઆરની, ટૂંકી, વાર્તાઓ, વિશિષ્ટ, સંદેશ, નાટક, how, buy, tickets, નવો, નાટ્યપ્રયોગ, અનોખો, અનુભવ, સ્થળમાં, ફેરફાર, june, 19th, 730pm, in, edison, સંગીત, આત્માનો, અવાજ, જ્યારે, મનપસંદ, ગીતો, એકસાથે, મળે, ત્યારે, તે, યાદોનો, સુંદર, બની, જાય, ભાંગવાડીની, ભવ્યતા, જૂની, રંગભૂમિનો, સુવર્ણકાળ, સ્નેહભરી, શુભેચ્છાઓ, સાથે, દીપાવલી, નૂતન, વર્ષાભિનંદન, લિટરરી, એકેડેમી, ઓફ, નોર્થ, અમેરિકાનું, 13મું, સંમેલન, થી, ઓનલાઈન, ટિકિટ, વેચાણ, હવે, બંધ, કાર્યક્રમની, વિગત, સૂચનાઓ,
Text of the page (most frequently used words):
અને (34), posted (20), the (18), june (18), glaofna (14), 2025 (13), september (13), 2026 (12), april (12), ashish (11), desai (11), october (11), july (11), august (11), may (11), comment (10), ગુજરાતી (10), uncategorized (10), માટે (10), 2021 (10), 2023 (10), email (9), academy (9), 2020 (9), 2022 (9), com (8), gujarati (8), નાટક (8), નિર્ણય (8), 2010 (8), 2012 (8), 2024 (8), સાથે (7), વાર્તા (7), અધૂરો (7), ટિકિટ (7), ૨૦૨૬ (7), november (7), march (7), january (7), 2013 (7), literary (6), and (6), leave (6), છીએ (6), સ્પર્ધા (6), february (6), this (5), comments (5), please (5), રહો (5), ગુલદસ્તો (5), સ્થળ (5), અમે (5), zelle (5), your (5), લેખન (5), લઘુકથા (5), 2017 (5), wordpress (4), subscribe (4), have (4), join (4), blog (4), સપ્ટેમ્બર (4), form (4), કારણે (4), ખૂબ (4), tickets (4), બપોરે (4), ખાસ (4), 2018 (4), 2019 (4), december (4), membership (4), log (3), sign (3), entries (3), લિટરરી (3), એકેડેમી (3), નોર્થ (3), સ્નેહભરી (3), શુભેચ્છાઓ (3), દીપાવલી (3), નૂતન (3), વર્ષાભિનંદન (3), તમારા (3), મિત્રો (3), પ્રિય (3), સુંદર (3), બની (3), ગમતીલા (3), ગીતોનો (3), મહત્વપૂર્ણ (3), કરવામાં (3), સભ્યો (3), ન્યાય (3), payment (3), gmail (3), via (3), સીટ (3), વાગ્યે (3), તમે (3), આવશે (3), વેચાણ (3), સૌનો (3), તમારી (3), 2008 (3), 2011 (3), 2014 (3), 2016 (3), started (2), site (2), required (2), write (2), subscribed (2), account (2), 302 (2), other (2), subscribers (2), off (2), અમેરિકાનું (2), 13મું (2), સંમેલન (2), download (2), registration (2), use (2), north (2), લખતા (2), નવું (2), શ્રી (2), જૂની (2), જશે (2), સંગીત (2), આત્માનો (2), અવાજ (2), જ્યારે (2), મનપસંદ (2), ગીતો (2), એકસાથે (2), મળે (2), ત્યારે (2), યાદોનો (2), જાય (2), edison (2), new (2), રહ્યા (2), આગામી (2), રોજ (2), અમારા (2), સ્થળમાં (2), ફેરફાર (2), જ્યુરી (2), આપવા (2), શું (2), સમયે (2), લેવામાં (2), વિશે (2), નવો (2), નાટ્યપ્રયોગ (2), અનોખો (2), અનુભવ (2), not (2), seats (2), receive (2), sent (2), can (2), send (2), how (2), buy (2), આપના (2), બદલ (2), કૃપા (2), કરીને (2), દરેક (2), બેઠક (2), નંબર (2), તમને (2), ચોક્કસ (2), શરૂ (2), સમય (2), 08830 (2), તારીખ (2), હજુ (2), શકો (2), ઉપલબ્ધ (2), ઓનલાઈન (2), બંધ (2), પ્રતિસાદ (2), આભાર (2), વિશિષ્ટ (2), સંદેશ (2), વાતો (2), લોકપ્રિય (2), સર્જક (2), રૈશ (2), મનીઆરની (2), ટૂંકી (2), વાર્તાઓ (2), stories (2), ઇનામ (2), મર્યાદા (2), શકશે (2), રહેશે (2), સંપૂર્ણપણે (2), હોવી (2), જોઈએ (2), શબ્દોની (2), માત્ર (2), feed (2), 2009 (2), dinesh (2), sanghvi (2), exciting (2), upcoming (2), events (2), mark (2), calendar (2), gadhavi (2), patel (2), મોરપિચ્છ (2), મોરલીનો (2), અનહદ (2), નાદ (2), ધારોકે (2), સાંજ (2), આપણે (2), મળ્યા (2), literature (2), rss (2), contact (2), દેશવિદેશ (2), સામયિક (2), roster (2), exec (2), committee (2), bylaws (2), address (2), get, design, like, with, website, name, loading, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, now, previous, sammelan, end, post, http, www, america, પ્રમુખ, આશિષ, દેસાઈ, જોડાતા, હસતા, ભાષાને, ઉજળી, બનાવતા, પ્રકાશ, પ્રસન્નતા, પ્રેરણાથી, ભરેલું, વર્ષ, જીવનમાં, સુખ, સર્જન, લાવે, તેવી, હાર્દિક, શુભકામનાઓ, દિપાવલીની, મીઠાઈ, જેટલું, મીઠું, લખાણ, પરિવારના, સાહિત્યપ્રેમી, screenshot, 4pm, 6pm, નાટ્યકર્મી, ઉત્કર્ષ, મઝુમદાર, આપણને, રંગભૂમિના, ઈતિહાસની, સફરે, ભાંગવાડીની, ભવ્યતા, રંગભૂમિનો, સુવર્ણકાળ, itv, gold, auditorium, 1655, oak, tree, road, suite, 155, 08820, time, 30pm, ઇન્ડિયા, કલ્ચર, સોસાયટી, india, culture, society, મહાત્મા, ગાંધી, સેન્ટર, mahatma, gandhi, center, મેનેજમેન્ટ, તરફથી, અસહકાર, સાચી, non, profit, સંસ્થાની, પહોંચ, બહારની, આર્થિક, માંગણીઓને, અમારે, કાર્યક્રમનું, બદલવાની, ફરજ, પડી, સદભાગ્યે, સુધીર, પરીખ, ઇલિયાસ, કુરેશીના, સમયસરના, સહયોગ, ઉદારતાને, ટૂંકા, સમયમાં, ઉત્તમ, વૈકલ્પિક, મેળવવામાં, સફળ, આપને, જણાવવા, માંગીએ, જૂનના, યોજાનારા, કાર્યક્રમના, આવ્યો, સ્નેહી, 19th, 730pm, દિવસ, સુધી, પુરાવાઓ, દલીલોની, ચકાસણી, કર્યા, પછી, મેમ્બર્સ, રૂમમાં, અંતિમ, ચુકાદો, ભેગા, થાય, કોઈ, વ્યક્તિ, ખરેખર, દોષિત, નિર્દોષ, તોળવા, સમાજના, જવાબદાર, નાગરિકો, પાસેથી, અપેક્ષિત, તેની, પ્રસિદ્ધ, હિન્દી, ફિલ્મ, ૧૯૮૬, પરથી, પ્રેરિત, ભારતમાં, અસ્તિત્વમાં, રહેલી, સિસ્ટમ, આધારિત, સામાજિક, નૈતિકતા, સામૂહિક, જેવા, ગંભીર, મુદ્દાઓને, નાટકમાં, ૧૯૯૦ના, દશકના, અમદાવાદની, પૃષ્ઠભૂમિ, વણી, આવ્યા, રુકા, હુઆ, ફૈંસલા, ટૂંકમાં, you, option, choose, all, will, given, rows, order, should, are, hoping, sell, least, 200, mention, optional, section, confirm, receipt, money, personal, phone, number, ટીમ, આદર, ઉત્સાહ, સહકાર, સદાય, આભારી, બપોર, સૌની, વિતાવવા, આતુર, મેળવવા, ગોઠવાઈ, જવા, આવી, પહોંચવું, ફાળવવામાં, આવેલ, તેથી, ફાળવેલ, બેસવા, વિનંતી, નિયુક્ત, assigned, seating, વાગ્યા, સુધીમાં, સમયસર, આગમન, તમામ, ઉપસ્થિત, રહેનાર, નોંધ, sharp, થવાનો, પિક, વડતાલધામ, મંદિર, સમરસેટ, vadtaldham, temple, somerset, શનિવાર, ઓગસ્ટ, કાર્યક્રમની, વિગત, સૂચનાઓ, જોવા, માંગતા, હોવ, venue, આવીને, ખરીદી, બેઠકોના, આધારે, આપવામાં, લેવાની, બાકી, મળેલા, અદ્ભુત, પ્રતિસાદને, સત્તાવાર, રીતે, કરી, હવે, વતી, હૃદયપૂર્વક, માનીએ, અભૂતપૂર્વ, મળ્યો, કાર્યક્રમને, આટલો, બહોળો, અન્ય, લોકો, શેર, કરવા, સાથ, સહકારના, ટિકિટોનું, સરસ, થયું, check, favor, mail, louisa, wayne, 07470, used, for, also, આજે, કલમ, ઉઠાવો, સબમિટ, કરો, receiving, લાઈવ, કોલ, દરમિયાન, વિજેતા, લેખકનો, ઇન્ટરવ્યુ, જેમાં, તેઓ, પોતાની, યાત્રા, વાત, કરશે, વિજેતાઓની, જાહેરાત, અથવા, નવેમ્બર, zoom, call, દ્વારા, પરિણામ, આકર્ષણ, મોકલવાની, છેલ્લી, deadline, ઓક્ટોબર, મહત્વની, તારીખો, important, dates, દ્વિતીય, runner, 101, પ્રથમ, 501, મહત્તમ, લેખક, વધુમાં, વધુ, લઘુકથાઓ, મોકલી, મોકલવાના, feel, free, donate, પ્રવેશ, ઇનામો, entry, fee, prizes, નિષ્પક્ષ, honest, judging, ગુપ્ત, double, blind, પ્રક્રિયા, નિર્ણાયકો, judges, લેખકનું, નામ, જાણી, નહીં, મૂળભૂત, નિયમ, મૌલિક, original, અપ્રકાશિત, શબ્દ, 2૫૦, 3૦૦, મર્યાદામાં, પાત્રતા, ફક્ત, ૨૦૦, માં, સંસ્થાના, સભ્ય, સ્પર્ધાના, નિયમો, શરતો, rules, regulations, અમેરિકા, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના, જતન, સંવર્ધન, પ્રસાર, અવિરત, કાર્યરત, હેતુ, ધ્યાનમાં, રાખીને, નું, આયોજન, આવ્યું, પાસે, શક્તિ, કલ્પનાની, પાંખો, હોય, create, meta, 2015, archives, ram, મસ્તીની, મહેફિલ, શ્યામલ, મુનશી, atul, rohini, dhruv, vandra, nbhalodkar, navin, sharing, sad, news, from, family, tarun, mehta, lalitcshah, અભિપ્રાયો, તાજેતરની, પોસ્ટ, follow, sahitya, topics, ameri, networkedblogs, facebook, 539, since, dec, મુલાકાતીઓ, enter, notifications, posts, નવી, પોસ્ટની, ઈમેલ, મેળવો, home, big, idea, promote,
Text of the page (random words):
gujarati literary academy of n a gujarati literary academy of n a the big idea is to promote gujarati literature home email us glaofna membership form the academy s bylaws the exec committee the membership roster દેશવિદેશ સામયિક contact us નવી પોસ્ટની ઈમેલ મેળવો enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address sign me up join 302 other subscribers the academy email us glaofna membership form the academy s bylaws the exec committee the membership roster દેશવિદેશ સામયિક contact us મુલાકાતીઓ 57 539 since dec 2008 subscribe entries rss comments rss on facebook networkedblogs blog gujarati literary academy of north ameri topics gujarati sahitya literature follow my blog તાજેતરની પોસ્ટ લઘુકથા લેખન સ્પર્ધા ૨૦૨૬ વાર્તા અને વાતો લોકપ્રિય ગુજરાતી સર્જક ડૉ રૈશ મનીઆરની ટૂંકી વાર્તાઓ વિશિષ્ટ સંદેશ ગુજરાતી નાટક એક અધૂરો નિર્ણય એક અધૂરો નિર્ણય how to buy tickets નવો નાટ્યપ્રયોગ અનોખો અનુભવ એક અધૂરો નિર્ણય આપના અભિપ્રાયો lalitcshah on લઘુકથા લેખન સ્પર્ધા ૨૦૨૬ tarun mehta on સંગીત એ આત્માનો અવાજ છે અને જ્યારે મનપસંદ ગીતો એકસાથે મળે ત્યારે તે યાદોનો સુંદર ગુલદસ્તો બની જાય છે ગમતીલા ગીતોનો ગુલદસ્તો navin patel on sharing sad news from gadhavi family nbhalodkar on ધારોકે એક સાંજ આપણે મળ્યા r vandra on ધારોકે એક સાંજ આપણે મળ્યા rohini dhruv on મન મોરપિચ્છ અને મોરલીનો અનહદ નાદ atul patel on મન મોરપિચ્છ અને મોરલીનો અનહદ નાદ dinesh sanghvi on મસ્તીની મહેફિલ શ્યામલ મુનશી સાથે ram gadhavi on exciting upcoming events join us mark your calendar dinesh sanghvi on exciting upcoming events join us mark your calendar archives august 2026 july 2026 june 2026 october 2025 september 2025 august 2025 july 2025 june 2025 may 2025 march 2025 december 2024 september 2024 august 2024 june 2024 may 2024 april 2024 march 2024 january 2024 november 2023 october 2023 august 2023 july 2023 june 2023 may 2023 april 2023 march 2023 february 2023 january 2023 november 2022 october 2022 september 2022 august 2022 july 2022 may 2022 april 2022 march 2022 january 2022 december 2021 november 2021 october 2021 september 2021 august 2021 may 2021 april 2021 march 2021 february 2021 january 2021 december 2020 november 2020 october 2020 september 2020 june 2020 may 2020 april 2020 march 2020 january 2020 december 2019 november 2019 may 2019 april 2019 july 2018 april 2018 february 2018 january 2018 october 2017 september 2017 august 2017 june 2017 april 2017 september 2016 july 2016 may 2016 september 2015 september 2014 july 2014 may 2014 november 2013 october 2013 september 2013 july 2013 june 2013 may 2013 april 2013 october 2012 september 2012 august 2012 july 2012 june 2012 april 2012 february 2012 january 2012 september 2011 june 2011 april 2011 october 2010 august 2010 july 2010 june 2010 may 2010 april 2010 march 2010 february 2010 october 2009 february 2009 november 2008 june 2008 meta create account log in entries feed comments feed wordpress com લઘુકથા લેખન સ્પર્ધા ૨૦૨૬ posted by ashish desai on august 27 2026 ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા glaofna ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિના જતન સંવર્ધન અને પ્રસાર માટે અવિરત કાર્યરત છે આજ હેતુ ધ્યાનમાં રાખીને લઘુકથા લેખન સ્પર્ધા ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે જો તમારી પાસે શબ્દોની શક્તિ અને કલ્પનાની પાંખો હોય તો આ સ્પર્ધા માત્ર તમારા માટે જ છે સ્પર્ધાના નિયમો અને શરતો rules regulations પાત્રતા આ સ્પર્ધા માત્ર glaofna ના સભ્યો માટે જ ઉપલબ્ધ છે તમે ફક્ત ૨૦૦ માં આ સંસ્થાના સભ્ય બની શકો છો શબ્દ મર્યાદા વાર્તા 2૫૦ થી 3૦૦ શબ્દોની મર્યાદામાં હોવી જોઈએ મૂળભૂત નિયમ વાર્તા સંપૂર્ણપણે મૌલિક original અને અપ્રકાશિત હોવી જોઈએ નિષ્પક્ષ ન્યાય honest judging આ એક સંપૂર્ણપણે ગુપ્ત double blind પ્રક્રિયા રહેશે નિર્ણાયકો judges લેખકનું નામ જાણી શકશે નહીં પ્રવેશ ફી અને ઇનામો entry fee prizes દરેક લઘુકથા સાથે ૨૫ મોકલવાના રહેશે please feel free to donate to glaofna મહત્તમ મર્યાદા એક લેખક વધુમાં વધુ ૩ લઘુકથાઓ મોકલી શકશે પ્રથમ ઇનામ 501 દ્વિતીય ઇનામ runner up 101 મહત્વની તારીખો important dates વાર્તા મોકલવાની છેલ્લી તારીખ deadline ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ પરિણામ અને ખાસ આકર્ષણ વિજેતાઓની જાહેરાત ૧૪ અથવા ૨૧ નવેમ્બર ૨૦૨૬ ના રોજ એક ખાસ zoom call દ્વારા કરવામાં આવશે આ લાઈવ કોલ દરમિયાન વિજેતા લેખકનો એક ખાસ ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેમાં તેઓ પોતાની લેખન યાત્રા વિશે વાત કરશે આજે જ તમારી કલમ ઉઠાવો અને તમારી વાર્તા સબમિટ કરો have started receiving stories please write your check in favor of glaofna and mail it to 32 louisa ct wayne nj 07470 or send via zelle the email id used for zelle is glaofna gmail com the stories can also be sent via email to glaofna gmail com posted in uncategorized 1 comment વાર્તા અને વાતો લોકપ્રિય ગુજરાતી સર્જક ડૉ રૈશ મનીઆરની ટૂંકી વાર્તાઓ posted by ashish desai on august 11 2026 posted in uncategorized leave a comment વિશિષ્ટ સંદેશ ગુજરાતી નાટક એક અધૂરો નિર્ણય posted by ashish desai on july 28 2026 પ્રિય સભ્યો અને મિત્રો glaofna વતી અમે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અમારા આગામી ગુજરાતી નાટક એક અધૂરો નિર્ણય માટે આપ સૌનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે આ કાર્યક્રમને આટલો બહોળો પ્રતિસાદ આપવા માટે અને અન્ય લોકો સાથે શેર કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા સાથ અને સહકારના કારણે ટિકિટોનું ખૂબ જ સરસ વેચાણ થયું છે ઓનલાઈન ટિકિટ વેચાણ હવે બંધ છે મળેલા અદ્ભુત પ્રતિસાદને કારણે અમે ઓનલાઈન ટિકિટ વેચાણ સત્તાવાર રીતે બંધ કરી રહ્યા છીએ હજુ ટિકિટ લેવાની બાકી છે જો તમે હજુ પણ નાટક જોવા માંગતા હોવ તો તમે સ્થળ venue પર આવીને ટિકિટ ખરીદી શકો છો તે સમયે ઉપલબ્ધ બેઠકોના આધારે તમને ટિકિટ આપવામાં આવશે કાર્યક્રમની વિગત અને મહત્વપૂર્ણ સૂચનાઓ તારીખ શનિવાર ૧ ઓગસ્ટ ૨૦૨૬ સ્થળ વડતાલધામ મંદિર સમરસેટ nj 08830 vadtaldham temple somerset nj 08830 ટિકિટ પિક અપ સમય બપોરે ૨ ૦૦ વાગ્યે નાટક શરૂ થવાનો સમય બપોરે ૨ ૩૦ વાગ્યે ચોક્કસ sharp ️ તમામ ઉપસ્થિત રહેનાર માટે ખાસ નોંધ ૧ સમયસર આગમન કૃપા કરીને ટિકિટ મેળવવા અને સીટ પર ગોઠવાઈ જવા માટે બપોરે ૨ ૦૦ વાગ્યા સુધીમાં આવી પહોંચવું નાટક બપોરે ૨ ૩૦ વાગ્યે ચોક્કસ શરૂ થઈ જશે ૨ નિયુક્ત બેઠક assigned seating દરેક બેઠક પર સીટ નંબર ફાળવવામાં આવેલ છે તેથી કૃપા કરીને તમને ફાળવેલ સીટ નંબર પર જ બેસવા વિનંતી છે આપના ઉત્સાહ અને સહકાર બદલ સદાય આભારી છીએ એક સુંદર બપોર આપ સૌની સાથે વિતાવવા માટે અમે આતુર છીએ આદર સહ glaofna ટીમ posted in uncategorized leave a comment એક અધૂરો નિર્ણય how to buy tickets posted by ashish desai on june 29 2026 please send the money via zelle to glaofna and not use ashish desai s personal phone number you do not have an option to choose the seats all tickets will be given rows and seats in order we have receive the payment 2 the zelle payment should be sent to glaofna gmail com 3 we are hoping to sell at least 200 tickets 4 please mention your email id in the optional comment section of the zelle payment so we can confirm the receipt posted in uncategorized leave a comment નવો નાટ્યપ્રયોગ અનોખો અનુભવ એક અધૂરો નિર્ણય posted by ashish desai on june 20 2026 નાટક વિશે ટૂંકમાં પ્રસિદ્ધ હિન્દી ફિલ્મ એક રુકા હુઆ ફૈંસલા ૧૯૮૬ પરથી પ્રેરિત આ નાટક ભારતમાં એક સમયે અસ્તિત્વમાં રહેલી જ્યુરી સિસ્ટમ પર આધારિત છે સામાજિક ન્યાય નૈતિકતા અને સામૂહિક નિર્ણય જેવા ગંભીર મુદ્દાઓને આ નાટકમાં ૧૯૯૦ના દશકના અમદાવાદની પૃષ્ઠભૂમિ પર વણી લેવામાં આવ્યા છે ૩ દિવસ સુધી પુરાવાઓ અને દલીલોની ચકાસણી કર્યા પછી ૧૨ જ્યુરી મેમ્બર્સ એક રૂમમાં અંતિમ ચુકાદો આપવા માટે ભેગા થાય છે શું કોઈ વ્યક્તિ ખરેખર દોષિત છે કે નિર્દોષ આ ન્યાય તોળવા માટે સમાજના જવાબદાર નાગરિકો પાસેથી શું અપેક્ષિત છે તેની આ વાર્તા છે posted in uncategorized leave a comment ગમતીલા ગીતોનો ગુલદસ્તો સ્થળમાં મહત્વપૂર્ણ ફેરફાર june 19th 730pm in edison posted by ashish desai on june 11 2026 પ્રિય સભ્યો અને સ્નેહી મિત્રો અમે આપને જણાવવા માંગીએ છીએ કે આગામી ૧૯ જૂનના રોજ યોજાનારા અમારા કાર્યક્રમના સ્થળમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે ઇન્ડિયા કલ્ચર સોસાયટી india culture society અને મહાત્મા ગાંધી સેન્ટર mahatma gandhi center ના મેનેજમેન્ટ તરફથી અસહકાર અને એક સાચી non profit સંસ્થાની પહોંચ બહારની આર્થિક માંગણીઓને કારણે અમારે આ કાર્યક્રમનું સ્થળ બદલવાની ફરજ પડી છે સદભાગ્યે ડૉ સુધીર પરીખ અને શ્રી ઇલિયાસ કુરેશીના સમયસરના સહયોગ અને ઉદારતાને કારણે અમે ખૂબ જ ટૂંકા સમયમાં એક ઉત્તમ વૈકલ્પિક સ્થળ મેળવવામાં સફળ રહ્યા છીએ નવું સ્થળ itv gold auditorium 1655 oak tree road suite 155 edison nj 08820 and new time is 7 30pm posted in uncategorized leave a comment સંગીત એ આત્માનો અવાજ છે અને જ્યારે મનપસંદ ગીતો એકસાથે મળે ત્યારે તે યાદોનો સુંદર ગુલદસ્તો બની જાય છે ગમતીલા ગીતોનો ગુલદસ્તો posted by ashish desai on june 7 2026 posted in uncategorized 1 comment ભાંગવાડીની ભવ્યતા જૂની રંગભૂમિનો સુવર્ણકાળ posted by ashish desai on june 3 2026 નાટ્યકર્મી શ્રી ઉત્કર્ષ મઝુમદાર આપણને જૂની રંગભૂમિના ઈતિહાસની સફરે લઈ જશે june 6 2026 4pm to 6pm screenshot posted in uncategorized leave a comment સ્નેહભરી શુભેચ્છાઓ સાથે દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન 2025 posted by ashish desai on october 16 2025 પ્રિય glaofna પરિવારના સાહિત્યપ્રેમી મિત્રો દિપાવલીની મીઠાઈ જેટલું મીઠું લખાણ લખતા રહો અને ગુજરાતી ભાષાને ઉજળી બનાવતા રહો પ્રકાશ પ્રસન્નતા અને પ્રેરણાથી ભરેલું નવું વર્ષ તમારા જીવનમાં સુખ અને સર્જન લાવે તેવી હાર્દિક શુભકામનાઓ સ્નેહભરી શુભેચ્છાઓ સાથે દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન હસતા રહો લખતા રહો અને જોડાતા રહો આશિષ દેસાઈ પ્રમુખ gujarati literary academy of north america http www glaofna com posted in uncategorized comments off on સ્નેહભરી શુભેચ્છાઓ સાથે દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન 2025 ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું 13મું સંમેલન 5 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર 2025 posted by ashish desai on september 3 2025 registration form is at the end of this post please download and use it sammelan registration form download posted in uncategorized comments off on ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનું 13મું સંમેલન 5 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર 2025 previous entries blog at wordpress com subscribe subscribed gujarati literary academy of n a join 302 other subscribers sign me up already have a wordpress com account log in now privacy gujarati literary academy of n a subscribe subscribed sign up log in report this content view site in reader manage subscriptions collapse this bar loading comments write a comment email required name required website design a site like this with wordpress com get started
|