If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: pravinash.wordpress.com - .

site address: pravinash.wordpress.com redirected to: pravinash.wordpress.com

site title:

Our opinion (on Friday 28 August 2026 6:30:12 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=પ્રવિણાની વિચાર ધારા;

Headings (most frequently used words):

તાજેતરની, મન, માનસ, અને, માનવી, રાખડી, મનની, મુરાદ, શું, દઈશું, બસ, બે, ચરણ, સ્પર્શ, સ્વતંત્રતા, ૨૦૨૬, સંગત, અસ્તિત્વ, ચિંતા, કરો, નાનકી, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, પોસ્ટ્સ, top, posts, ટિપ્પણીઓ, મેટા, શ્રેણીઓ, visitor, world, map, પૃષ્ઠો, સંગ્રહ,

Text of the page (most frequently used words):
હતી (45), નથી (38), ઓગસ્ટ (37), અને (35), વાત (31), તેને (29), શું (26), હતો (26), મને (25), 2026 (24), કરી (23), જાન્યુઆરી (21), ત્યારે (21), નહી (21), આવી (21), મારી (21), હોય (21), એપ્રિલ (20), posted (20), હવે (20), ફેબ્રુવારી (19), માર્ચ (19), જુલાઇ (19), સપ્ટેમ્બર (19), ઓક્ટોબર (19), ખબર (19), આજે (19), લીલી (19), જૂન (18), નવેમ્બર (18), ડિસેમ્બર (18), કામ (18), તેના (18), માટે (17), હતા (17), કોઈ (17), આવે (17), હું (16), ગયા (16), કરે (16), હતું (15), ખૂબ (15), પછી (14), દિવસ (14), સાથે (14), pravina (13), જાય (13), જીતુ (13), કરો (12), 2007 (12), 2010 (12), 2011 (12), 2012 (12), 2013 (12), 2014 (12), 2015 (12), 2016 (12), 2017 (12), 2018 (12), 2019 (12), 2020 (12), 2021 (12), 2024 (12), 2025 (12), ઘરે (12), કેમ (12), સમય (12), મારે (12), 2022 (11), 2023 (11), uncategorized (11), ગયો (11), મમ્મી (11), આવ્યા (11), ત્યાં (10), વર્ષ (10), આવ્યો (10), ક્યાં (10), પ્રેમ (10), પૈસા (10), 2008 (9), 2009 (9), વિચાર (9), નાનકી (9), કાકા (9), પાસે (9), મારા (9), દિલ (9), એટલે (9), અસ્તિત્વ (9), ભાઈ (9), નહીં (8), તેનું (8), પડી (8), થાય (8), જોઈ (8), થયા (8), તું (8), રહે (8), તમે (8), દીકરી (8), કહે (8), રહી (7), ગયું (7), તેમના (7), leave (7), comment (7), પહેલા (7), પ્રમુખ (7), માસ્તર (7), રચના (6), જીવનમાં (6), ચિંતા (6), જોઈને (6), સુધી (6), જ્યારે (6), છું (6), ભારત (6), બંને (6), બધા (6), બેટા (6), હશે (6), જરૂર (6), બાળકો (6), આવું (6), બધું (6), ચાલુ (6), માતા (6), થયો (6), રોશની (6), આપી (6), ભલે (6), બાબુ (6), બન્ને (6), માનસ (5), માનવી (5), સ્વતંત્રતા (5), ચરણ (5), સ્પર્શ (5), રાખડી (5), કંઈ (5), પપ્પા (5), લઈને (5), છત્રી (5), કેટલા (5), સારું (5), અરે (5), મદદ (5), તેમને (5), કરવી (5), આપણે (5), લાગે (5), જન્મ (5), શકે (5), તેની (5), રહ્યા (5), રીતે (5), કર્યો (5), બરાબર (5), થયું (5), પેલો (5), મેં (5), માસીને (5), આપે (5), રોજ (5), પથ્થર (5), કોને (5), wordpress (4), com (4), નામ (4), ટિપ્પણીઓ (4), આંખે (4), ૨૦૨૬ (4), રક્ષા (4), મળે (4), મનની (4), મુરાદ (4), જયંતિ (4), નાનકીને (4), કરીને (4), પામી (4), ડોક્ટર (4), સવારે (4), રાતના (4), ભૂલી (4), આવતા (4), મારું (4), મુખ (4), નજર (4), તબિયત (4), કારણે (4), તેઓ (4), તેવા (4), બની (4), વધારે (4), જેમ (4), કદી (4), ગમે (4), સારા (4), આપો (4), રાખે (4), આપણી (4), જાણે (4), તેમાં (4), કહી (4), તને (4), દિલમાં (4), આવશે (4), ચાર (4), યાદ (4), કશું (4), બધી (4), તારી (4), હજુ (4), એના (4), કહ્યું (4), પહોંચી (4), નાની (4), કાલે (4), વગર (4), માસી (4), વાર (4), સંસ્કાર (4), આનંદ (4), રહેતો (4), દર્દ (4), માને (4), લીલીને (4), પડે (4), શાંતિભાઈ (4), લીલીએ (4), શાળામાં (4), બાપ (4), ગાંડી (4), this (3), ટિપ્પણી (3), રહ્યું (3), મહિનો (3), દ્વારા (3), સત્ય (3), ચાલો (3), ખુલ્લી (3), દઈશું (3), મૂકીને (3), દિવસે (3), ધ્યાન (3), કાન (3), પોતાના (3), તેનો (3), બહુ (3), મોટો (3), પપ્પાને (3), અમે (3), કરતા (3), સમક્ષ (3), રહ્યો (3), આખરે (3), સાંભળી (3), તમારી (3), વર્ષો (3), મળી (3), અંતિમ (3), પોતાની (3), દેખાય (3), તેથી (3), કરશે (3), રાખવી (3), ભવિષ્યમાં (3), છીએ (3), વિચારે (3), તમને (3), કરવું (3), એવું (3), કરું (3), સંસારે (3), નિશાન (3), પામે (3), ધર્મ (3), પ્રેમની (3), વખતે (3), મોડું (3), માણી (3), અસ્તિત્વનો (3), વર્ષની (3), બેસી (3), એટલું (3), ક્યાંથી (3), છતાં (3), જણાય (3), ઉદય (3), વિશ્વાસ (3), મમ્મીને (3), લાગી (3), વર્ષથી (3), સફેદ (3), સીધી (3), મિત્રો (3), દૂર (3), એવી (3), બાજુમાં (3), એની (3), વળી (3), વાક્ય (3), સાંભળીને (3), ભારતમાં (3), ભારતનો (3), કર્યા (3), ગણવેશ (3), બાબુને (3), કર્યું (3), રહેવાયું (3), પહોંચ્યો (3), મનોરમા (3), ઘણીવાર (3), રાજી (3), લોકો (3), મનમાં (3), પટેલ (3), પૂછી (3), છોડી (3), અંતરમાં (3), બાપને (3), જીતુને (3), જુવાની (3), આંખો (3), માસ્તરને (3), નવા (3), કપડાં (3), અનુભવ (3), જુઓ (3), શરૂ (2), site (2), required (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), સંગ્રહ (2), શકતી (2), અભ્યાસ (2), યોગ (2), મારો (2), વાર્તા (2), ઉમંગ (2), કાવ્યો (2), ફીડ (2), તાજેતરની (2), જેવા (2), શિક્ષક (2), પારણું (2), જિંદગીમાં (2), પહેલીવાર (2), કાકાને (2), સમાચાર (2), જતા (2), કોણ (2), ભાન (2), જતી (2), પાડે (2), વિશેષ (2), વર્ષોના (2), વહાણા (2), વાઈ (2), લગ્ન (2), નાનકીના (2), શરૂમાં (2), જાવ (2), મોટા (2), બોલ્યા (2), ઉઠી (2), બોલી (2), ખાસ (2), ગુસ્સો (2), બહાર (2), આખા (2), સાંજે (2), પાછા (2), પાંચ (2), સહેલી (2), ઊઠી (2), વર્ણન (2), કરવાની (2), દુનિયામાં (2), ઉંમર (2), તમારો (2), દીકરો (2), અમેરિકામાં (2), લગભગ (2), સારી (2), દિકરા (2), અમેરિકા (2), હાથે (2), કોઈને (2), કાર્ય (2), શ્વાસ (2), પેલા (2), કાઢ્યા (2), એટલા (2), થશે (2), કાનો (2), સમયનું (2), બાળકને (2), એવા (2), તેટલી (2), અપેક્ષા (2), હોંશે (2), યોગ્ય (2), પહોંચ્યા (2), ફરજ (2), આપણા (2), વિશે (2), પ્યાર (2), ભોજન (2), ઉઠે (2), ત્યારથી (2), રસોડામાં (2), સહુને (2), કરનાર (2), પાપાની (2), પરી (2), બોલે (2), નવાઈ (2), ૨૧મી (2), વાક્યો (2), આવવા (2), પગલાં (2), તારું (2), કંઈક (2), યાત્રા (2), જીવન (2), પાવનતા (2), અસ્તિત્વમાં (2), ખતમ (2), હંમેશા (2), પસાર (2), નિશાની (2), લીધા (2), દીપાવો (2), કરવો (2), પૂરી (2), નિહાળી (2), પ્રણામ (2), મળ્યું (2), માત્ર (2), અસ્તિત્વની (2), ક્યારથી (2), પામ્યા (2), અહેસાસ (2), સંગત (2), પહેલાં (2), જવું (2), દુઃખ (2), જણાવ્યું (2), વિગતવાર (2), રોશનીને (2), ભરોસો (2), આવો (2), વર્ગમાં (2), રચનાને (2), રચનાની (2), પૂરા (2), કોલેજ (2), સંગતથી (2), શાંતિથી (2), આવવાની (2), આપ્યો (2), જોતી (2), ભાવે (2), કરતી (2), પ્યારની (2), અમારા (2), સહુ (2), બધાની (2), મિત્ર (2), દુર્ગંધ (2), તારા (2), જરા (2), ઊંઘ (2), ઉંઘ (2), ભાગ્ય (2), વંદે (2), માતરમ (2), બને (2), પિતા (2), લાખો (2), નાના (2), આજની (2), ધ્વજવંદન (2), રિયા (2), દાદી (2), આઝાદીની (2), જતું (2), ખુશી (2), પહેરવાનો (2), બાંધવાની (2), ચોટલા (2), મીઠી (2), શાળાનો (2), માસીના (2), ભેટ (2), બાબુથી (2), કાઢવા (2), ત્રણ (2), સંચાલક (2), માજીના (2), ઘરડા (2), માજી (2), વૃદ્ધાશ્રમમાં (2), રુપિયા (2), આપ્યા (2), મોકલે (2), લોકોની (2), કાઢી (2), પત્ની (2), હાથ (2), આગળ (2), પ્રસાદ (2), ખરેખર (2), ધરાવે (2), થોડી (2), મંદ (2), દાન (2), રિઝવવા (2), શ્રાવણ (2), સહન (2), સમજે (2), ત્રીજો (2), દુખી (2), એને (2), જ્યાં (2), કાગળ (2), બાંધી (2), આમને (2), બાપે (2), ઉપાય (2), એકલી (2), ચાલતું (2), બીજવર (2), મરી (2), કાંઈ (2), જેવી (2), માસ્તરે (2), આંખમાં (2), ખુશ (2), હમેશા (2), નિકળે (2), પૂછીને (2), બાપની (2), શાળાના (2), કેવી (2), રૂપ (2), એમાંય (2), જુવાન (2), લીલીના (2), મીઠું (2), જતો (2), ગમતું (2), ગભરાઈ (2), કરતાં (2), વહાલી (2), જીતુની (2), તાકી (2), જુવાનીમાં (2), મહિના (2), ખડખડાટ (2), હસી (2), બહેન (2), થતું (2), કાને (2), માના (2), નરમ (2), કાંઇ (2), ભણવાનું (2), માંડ (2), પ્રમુખને (2), પટલાણી (2), પડશે (2), જેને (2), મોજ (2), અવાર (2), નવાર (2), ફાટ (2), માસ્તરની (2), દીકરા (2), તમારે (2), પડતું (2), પાન (2), ભલેને (2), બાકી (2), છોડીને (2), રતન (2), સાદા (2), માણસ (2), ગાંડીને (2), ચૂકી (2), કોઈનું (2), જેવો (2), બીજી (2), નજરે (2), ગણિત (2), આપીને (2), જૂના (2), વાસણ (2), ભાઈની (2), જેની (2), મહેક (2), કયાં (2), છુપાઈ (2), કલાઈ (2), બહેનની (2), રક્ષાબંધનનો (2), હશો (2), પવિત્ર (2), મધુરી (2), પ્રવિણાની (2), ધારા (2), design, like, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, join, other, subscribers, create, free, website, blog, પસંદ, 322, 195, hits, contact, about, શૈશવ, નાં, સંભારણા, યોગનો, સાધના, પ્રયોગ, શારિરીક, સ્વાસ્થ્ય, પરિચય, બ્લોગ, ગુજરાતી, બ્લોગો, સાઇટનું, લિસ્ટ, પૃષ્ઠો, visitor, world, map, blogroll, હાસ્ય, સ્વરચિત, ઘતના, ઘટના, વિણેલા, મોતી, વહેણ, ભજનો, નવલકથા, ટુંકી, જાગીને, જોઉ, ચિંતન, લેખ, રસોડામા, ગમતી, ગઝલ, ગમતા, ધરા, શ્રેણીઓ, પ્રવેશો, ખાતું, બનાવો, મેટા, mahendra, thaker, વિરહની, વેદના, nabhakashdeep, અંધાર, ગુરૂ, પૂર્ણિમા, ૨૦૧૯, તમારા, નાક, બંધન, ૨૦૨૫, સસ્તી, શ્રી, કૃષ્ણઃ, શરણં, top, posts, પોસ્ટ્સ, શોધો, જૂની, પોસ્ટસ, 283, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, રડ્યા, મળવા, જાણ્યા, જીવતી, કશે, વર્ષે, નનકીને, મળતી, તાળીઓ, આથી, પરદેશ, વર્તનમાં, ફરક, સુલોચનાકાકી, ચિંતામાં, ગરકાવ, મગજ, વૃદ્ધિ, બોલવામાં, તપાસમાં, અસર, ડરી, બીજે, ગભરાયા, તરત, કાનના, આપ્યું, દબાવતી, કાનમાં, ખાટલામાં, સુઈ, જમવા, ધંધામાં, ખોટ, પંપાળતી, રડી, સમજ, ગુનો, શોભા, અપાવી, દિવસના, થાકેલા, તમાચો, માર્યો, મીના, પલળી, ગુસ્સે, આદુવાળી, બનાવી, લાવી, ઓફિસેથી, ભીની, પલળ્યા, ગોઝારી, શાળાએથી, વરસાદ, ધોધમાર, પડતો, ઘરમાં, કહેતા, મોટી, હોઈએ, ઘરના, પરેશાન, પહોળું, પહેલાની, સાંજ, તરવરી, વ્યથા, શક્તિ, પસ્તાવો, તેમની, દર્દથી, ઊભરાતી, કાકાના, ભગવાનને, દયા, વિનંતી, મહિન, નાનકીની, કેટલી, કમાતો, ઘણા, સુલોચના, કાકી, ચાલવાની, તકલીફને, મળ્યા, જવાનું, છૂટે, શકો, ક્યારે, સનાતન, નિરાંતે, જીવો, કાઢવાના, પરગજુ, જવાબદારી, સમજી, જીવનની, નાવ, હંકારશે, તેમનો, પરિવાર, વહાલો, કારણ, હોઉં, પ્રશ્ન, અસ્થાને, પ્રમાણે, દિકરીની, ઉકારની, બદલાતો, માત્રા, ઈકાર, ટોકવાની, હોતો, હોદ્દો, ધરાવતી, દઈને, ઉછેરશે, નિષ્કર્ષ, ભનેલી, વર્તનનિ, સદા, સેવે, બાળપણમાં, માતાના, બોલને, ઉથાપતી, દીકરીઓ, તરફ્થી, બનાવવામાં, દેખરેખ, સ્થિતિએ, આપણિ, બાળકોનું, ભવિષ્ય, ભાણા, ભર્યા, વર્તન, દરકારને, પિરસી, સંતુષ્ટ, પતિ, દિવસભરના, જનેતા, હંમેશ, જણાઈ, પ્રેમથી, મનભાવન, ભરતની, સંસ્કૃતી, સજા, ભોગવી, રહેલા, કેદી, એમાં, નીચી, કોમના, રસોડું, અંદામાન, નિકોબાર, ઉંમરની, સ્ત્રીઓ, બોલતી, સહેલા, સદી, પરિચિત, બોલવા, તારે, બોલાવ, થાકી, સૂવા, વાંધો, રૂમમાંથી, દઈશ, મહેરબાની, સતાવ, કરવાનું, ફાવે, ધરીને, રેતીમાં, પાડતો, અહં, વિઘ્ન, સંયમ, ધરતો, નમો, ભૂંસાઈ, જાશે, સામ્રાજ્ય, ફેલાય, તેવી, પ્રાર્થના, અસ્તિત્વનું, નામોનિશાન, અસ્તિત્વથી, થયેલી, વિસર્જનનો, પડાવ, ચારે, તરફ, સંતોષનું, અસ્તિત્વને, દીપાવવું, આપણો, ચાંદ, લગાવી, કલામય, આવડતની, અલગ, હોઈ, સ્થળ, સહવાસની, ત્રિપુટી, એકલું, સંગે, સંપૂર્ણ, માયાજાળ, લપેટાયેલી, વણઝાર, એકવાર, સુનહરી, હાથમાંથી, સરી, ખેલ, અવસર, પ્રવૃત્તિમય, ઉમંગભેર, રોદણાં, રડવા, ફરિયાદ, કાયરતાની, સભર, જિંદગીની, પળભરમાં, કુમળી, દારૂ, પીને, બેફામ, ગાડી, ચલાવનાર, યુવકે, પ્રાણ, હરી, હજી, કાલની, જેઠજી, પૌત્રના, વિયોગમાં, તડપી, પરિસ્થિતિ, બદલાતી, સુંદર, સજાવી, વિચારોને, બરબાદ, ઉન્નત, મસ્તકે, કૂચ, જારી, ભરતી, શંકા, જાગે, નિરાશાજનક, શ્વાસને, વિનિમય, જિંદગી, આસ્તિત્વની, ગોદમાં, સફર, સ્નાન, સર્જનહારનું, વજૂદ, તેનાથી, અજાણ, વરેલી, પવિત્રતાની, ગંગામાં, જવાના, ઠામ, ઠેકાણું, આપનારને, વારંવાર, કહીશ, સાર્થક, ઉપર, છલ્લી, માહિતિના, આધારે, દાવો, પોકળ, બહોળું, વાચન, વિષે, શોધખોળ, પરંપરા, એનો, અંદાઝ, ખરો, કળી, શકાય, ઓળો, ફેલાયો, કિંતુ, પામ્યું, વિલીન, અસ્ત, સંકળાયેલું, તેમ, વિસર્જન, સૃષ્ટિનું, સર્જન, શુભ, ચિંતક, બીજું, કોતરી, રાખજો, વ્હકાસી, જોવું, પિતાથી, છુપાવવું, જેવું, સંગતની, રંગત, ચેતી, ડહાપણભર્યું, કારતા, વર્તે, સાવધાન, ગર્વ, મૂકી, ફોન, જણાવી, રોશનીની, બ્રાયનને, મળવાની, બ્રાયન, સાચી, વારો, છેલ્લા, ભણતા, પસ્તાવાનો, અંદાજ, રોશનીએ, સમજાવી, પદાર્થ, પ્રમાણમાં, લીધો, રચનાએ, ગમી, સોમવારે, વર્ગ, સમજાવો, બ્રાયનની, રહેવું, કડક, સૂચના, મિત્રને, એકદમ, સ્ફૂર્તીમાં, શનિવારની, સાંજનો, દેખ્યો, અહેવાલ, ઊભી, મોં, સાફ, રવિવારે, કાયમ, પીવાનો, ધારો, લઈએ, પીધી, ઊઠીને, બેઠી, પૂછું, કહેવા, છાપું, વાંચી, જોવા, ઘસઘસાટ, ઉંઘતી, દિનચર્યા, પતાવી, રાહ, બત્તી, બંધ, હાશ, હાલતમાં, માની, બાથરૂમમાં, રૂમની, નાહી, ધોઈને, સુવા, લાડલી, ઉપરાંત, મિત્રની, ગરજ, સારતી, નિખાલસ, એકલે, ઉછેરી, રોશનીના, પંચ, વર્ષમાં, પતિનું, સુખ, ગુમાવ્યું, મારાથી, છુપાવી, અડધા, કલાક, જવા, નીકળ્યા, હાલત, અમેરિકન, ફરે, કહેવું, તારામાંથી, સાંભળું, સાંભળ, ખરી, પૂરું, શકી, આવા, પકડીને, હલાવી, ઊડી, સખત, અત્યારે, જાણવું, કરીશ, આટલું, ઉડાવી, મોડી, ઊંઘમાં, તેમાંથી, આવતી, વિધાતા, અધિનાયક, સુજલાં, સફલામ, મલયજ, શિતલામ, વિજયી, વિશ્વ, તિરંગા, પ્યારા, ઝંડા, ઉંચા, હમારા, માતૃભૂમિથી, હૈયુ, વિહવળ, મનથી, ઊડીને, મુબઈમાં, ત્રિરંગાને, આકાશમાં, લહેરાતો, અંતર, આનંદે, છલકાઇ, ઉઠ્યું, જિવન, ધન્ય, ભટકી, ગયેલા, જવાનો, સમયની, બરબાદી, અમુક, બદનામ, સ્વતંત્ર, જાન, દેનારા, સેંકડો, સૈનિકોનો, મગજમાં, વીજળીની, ત્વરાથી, શહીદોને, સહુએ, પ્રજા, દેશપ્રેમ, ભાવના, ડોલાવી, પૌત્રીને, અમેરિકાના, ઝંડાની, ત્રિરંગો, કેટલો, સરસ, ઝંડો, ઓળખી, હૈયું, હરખે, ફુલાયું, દેશદાઝ, ઉભરાતી, ઝનૂન, સવાર, ્કુટુંબમાં, પાસેથી, વેઠેલી, તકલિફો, પેદા, ગુલામ, મહિને, હવામાં, લેવા, આઝાદી, મળ્યાની, જણાતી, બૂટ, મોજા, પહેરવાના, કાંજી, ઈસ્ત્રી, આખો, રિબન, વાળી, બાળપણની, યાદોમાં, ખોવાઈ, પેહરી, થવા, તારીખમાં, ૧૫મી, બેઠો, આવજે, હિંડોળા, માટેની, આપીશ, ક્રિયા, વિના, વિઘ્ને, એટલો, મૃતાત્માની, વખતથી, પાડોશમાં, સ્વાર્થ, વસી, સમજદાર, વાળ, તડકામાં, ધોળા, નહોતા, બાબુની, સ્પષ્ટ, નહિ, વાતનું, દિવસથી, જોયો, સૂવાનો, મળ્યો, દેખાતા, ઓચિંતા, જવાબ, આપશે, બાકીનું, બિલ, ભરવાની, પસીનો, છૂટી, બદલે, વૃદ્ધાશ્રમ, ધબકારો, ચુકી, આત્માને, શાંતિ, તેવું, દિવસની, જશે, માજીને, ઓળખતો, ખિસામાં, ત્યાંના, બાળકોને, લાગશે, પૈસાની, અટકી, મૃત્યુ, ઠાઠડી, તૈયાર, મંદિરે, જઈને, પેઢીમાં, લખાવી, આવીશ, ઘરેથી, નીકળ્યો, જન્માષ્ટમીના, ઉત્સવમાં, માસીએ, ૦૦૦, મંદિર, બાબુએ, દાનત, હિસાબનો, ચોખ્ખો, તેનામાં, ખાવાની, બનતી, જમવાનું, ઘણો, હોસ્પિટલમાં, અનાથ, આશ્રમમાં, ઝીલે, ગુજરી, દરરોજ, છુટ્ટો, એકલો, માસીનો, પડ્યો, બોલ, કેડેથી, વાંકા, અમેરિકાથી, કોની, હૈયા, વરાળ, કાઢું, ફુટ્યું, પાછું, ઓળખીતા, સરખો, ભેટવાળાને, તૂટ્યું, થઈશ, મંદિરવાળા, લોકોમાં, સદભાવના, વાસ, ગરીબોમાં, આમાંનું, આરોગતો, સ્મિત, રેલાવી, વ્યક્ત, સહુથી, વધુ, મંદિરમાં, ઠાકોરજીને, વૈષ્ણવોમાં, કરવાનો, પ્રજ્વલિત, આશિર્વાદ, સંસ્કૃતિ, પીધાં, નમ્રતા, ભક્તિનું, દર્શન, કરાવે, બદલામાં, અંતરના, સઘળાં, કેટલાં, ગળથૂથીમાં, જવલંત, ઉદાહરણ, આજના, જુવાનિયા, મૂલ્ય, પૃથ્વી, સદીમાં, કરવામાં, નાનમ, અનુભવે, ભારતની, સંસ્કૃતિનું, લખવાનું, ભાનસાન, લીલીનું, ચસકી, જાણી, બધે, દેખાતી, પહોંચાડતો, વાંચે, સુધમાં, ચિઠ્ઠી, પાગલ, ઘણું, મનાવ્યો, બીજા, જબરદસ્તીથી, પરણાવવાના, પેંતરા, રચ્યા, રાત, ગુસપુસ, એનું, પ્રકરણ, હિસાબે, બીજાને, પરણવા, નક્કી, લીધું, છળી, લવારા, થતી, લગ્નના, ગાંડા, ગામમાં, ફેલાઈ, ફસકી, જોરથી, ઘાંટો, પાડ્યો, ધ્રુજી, ઉઠ્યા, સુપુત્ર, જીતુથી, સાંભળતા, નાઠી, કોના્થી, એકીશ્વાસે, પ્રશ્નો, નાખ્યા, કેટલું, ખેંચાશે, મજાની, સાડી, બંગડીઓ, ગગી, કોઈકથી, કામકાજમાં, પાવરધી, ઉડાડી, દીધી, ૧૭ની, મુરતિયા, જોવાની, ચાલતી, હમણાં, ઉતાવળ, મઝામાં, જુઠું, બોલ્યાનું, સમાવ્યું, મોઢા, પરની, તંગ, નસો, દુઃખે, ટાઢિયો, તાવ, પત્નીને, પૂછે, ઠીક, પ્રેમીઓની, સ્થિતિ, નવી, કરૂણ, અંજામ, જીતુનું, કેવું, હિમત, વાઢો, લોહી, શુશિલાબહેનને, પગલી, દીકરીને, સમજાવું, મુસિબતમાં, ફસાઈ, તેેમને, પતિથી, છુપાવવી, ગુન્હો, જેમણે, દેવાય, આબરૂ, છોકરા, ગામ, આખું, ઈજ્જત, તેમનું, બોળું, ચાલ, ભાગી, જઈએ, રસ્તો, બતાવ, કહું, ચાલશે, સીધો, સવાલ, પૂછ્યો, રોટલા, ઘડતી, ચડી, રોટલો, બળે, ટપારે, જાહેર, પટેલને, પૂજાનો, આપવાને, બહાને, ગામને, પાદર, મળવાનો, ઈશારો, છૂપા, ગંધ, જણાએ, પૂરો, દીકરીનું, પીળા, કરવા, વિચારી, પટેલના, દીકરાને, ગાદી, સંભાળવાની, બ્રાહ્મણ, પટેલમાં, દેવાનો, અકળાવે, દિવાની, ખૂબસૂરત, ફીટે, ભલભલા, ચળી, હાલ, બૂરા, કહેવાય, સહેવાય, દિમાગ, છવાઈ, ફટવેલો, લીલીનો, જાદુ, ચાલી, ખરા, દિલથી, મહોબ્બત, કરતો, છેડછાડ, ઉમર, ધરાઈ, પ્રેમાળ, માત્રથી, ઘવાઈ, જણા, મળતા, જતાવવા, આંખથી, તિક્ષ્ણ, કટારી, ખુલાસો, હોવા, બાપુનો, હૈયાના, હાર, જેટલી, જરાય, અણસાર, દીધો, હાલચાલ, રાખતી, ત્રાંસી, કહો, હરકત, સહજ, નાટક, ચાલ્યું, લાગ, મળતાં, જીતુએ, પ્યારનો, એકરાર, ગમો, અણગમો, બતાવ્યું, કાળી, માંજરી, લુચ્ચો, જોજે, લેશે, સંભાળજે, ફસાતી, ભૂલેલો, જીતવાના, તુક્કા, અજમાવતો, જીવ, ચાલ્યો, કીકી, માએ, લાડ, ફટવે, અંકુશમાં, આંગળી, ઝાલીને, દેવ, દર્શને, કથા, વાર્તામાં, તોય, ઘસડી, શબ્દ, સ્વર્ગવાસ, થોડો, શાળા, માટેનું, લાવ્યા, નહોતો, ભણ્યો, વ્રત, બંધાયું, સોના, ભલી, વશમાં, રાખતા, આવડતું, કહેવી, કળામાં, હોંશિયાર, પૂરવાર, પ્રમુખનો, મોભો, જળવાઈ, પટલાણીના, હાથની, ભજીયાની, માણતા, સાદી, ખીલી, અંગોમાં, થતાં, ફે્રફાર, રોમાંચ, અનુભવતી, તાકીને, લજામણીની, માફક, શરમાતી, આગલી, પાટલી, ભણવામાં, આપતી, છેલ્લી, પાટલીનો, રાજ્જા, બાપરે, ખતરો, જણાયો, જેનો, કેવા, જોયા, ઉમરે, ખતરનાક, સાહેબ, તેડાવજો, હાથનું, જઈશ, કૂતરાની, હાડકું, ભાળી, રૂપનું, હૈયે, કાતર, ચાલે, બૈરી, સ્વર્ગવાસી, જીતુના, કામે, માસ્તરનું, ભણેલો, કૉર્ટ, કચેરીના, સમજવા, આવતો, સમાજમાં, થઈને, ફરતો, અંગુઠા, છાપથી, થોડોક, બાપદાદાની, મિલકત, પંચાયતની, ચુંટણીમાં, પાણીની, વાપરે, મજૂરીએ, હરામ, હાડકાંનાને, આદત, સડક, બોલાવે, ધકેલી, પતાવીને, ભેગો, પ્રભુ, અણમોલ, જેવાને, દીધું, પંચાયતનો, મોઢામાંથી, લાળ, ટપકી, માદરપાટની, મિલમાં, મલમલ, લીલા, પહેરીને, પાછળ, ડાબેથી, જમણે, જમણેથી, ડાબે, ફંગોળાતા, શુશિલા, મણનો, નિસાસો, નાખે, નસિબના, લખ્યાં, મિથ્યા, ચિંથરે, વિંટ્યું, વેશ, કાઢે, પહોળી, કપડામાં, ઢગલો, ભગવાનનું, જણાને, સાચવીશું, રઘલો, મોટે, ભાગે, મઝા, તાળી, પાડી, નાચે, એલાન, માનનારો, ઘેંશ, વાગતાં, બચી, પથ્થરનો, મૂઆ, દિશામાંથી, બીજો, સામાન્ય, રોજની, રાખો, ડગલેને, પગલે, અવનવા, મેળવી, શકશો, રીક્ષામાં, બેઠા, ભાડા, કચકચ, ઉતરતા, રૂપિયા, રિક્ષાવાળો, મહેલ, બંધાવે, રસ્તા, ઉતરતી, પરનો, ભાવ, સંતોષ, પ્રદાન, બીજ, શીખવું, પહેલી, પરીક્ષામાં, મોટું, મીંડુ, આવ્યું, એન્જિનિયરિંગ, કોલેજમાં, બેંગ્લોર, ભણતો, રજામાં, બેસીને, સમજાવ્યું, ત્યાર, બીજગણિતમાં, હરાવી, શકતું, પ્રભુદાસ, મ્હોંમાં, આંગળા, નાખી, ઝડપથી, આવડે, વિદ્યાર્થીઓને, ગણિતના, દાખલા, સુલઝાવવા, શીખવજો, ગણિતનો, ખાં, ભૂખ્યાજનને, ભરપેટ, રેલાયા, પરમ, શાંતિનો, માણવા, પેટવાળાને, આગ્રહ, જમાડીે, વધશે, થવાનો, પ્રસંગ, ગુમાવવો, આપણને, બાળક, દોડીને, વળગી, ચોકલેટને, પરિણામ, સમગ્ર, ચેતનામાં, આનંદની, અનુભૂતિ, વ્યક્તિને, મહત્વ, આપીશું, હકદાર, બનીશું, જગતનો, વણલખ્યો, નિયમ, સાંભળ્યાને, સાંભળ્યું, પહેરવા, એમને, ઢંકાશે, તપેલી, ડબ્બામાં, તવંગર, થવાના, રાખજે, જુના, કપડા, અઢળક, આશીર્વાદ, લેજો, રવિવાર, સવારના, પહોરમાં, મર્સિડિઝ, બેંકના, ખાતામાં, પડ્યા, શોધ્યો, જડતો, જણાયું, નીકળવા, કશુંક, પ્રભુની, કૃપા, ખલુ, દીકરાની, પ્રેમીઓના, શીતલ, ચાંદનીમાં, નહાવું, માણવી, ઝાકળ, બિંદુ, ઝુલવું, સંધ્યાની, લાલિમા, ફેલાવું, સૂરજ, કિરણ, પ્રસરવું, વસંતમાં, કુંપળ, ખીલવું, પાનખરનું, પીળું, ખરવું, થાવું, વ્યોમમાં, વાદળ, વિહરવું, ગેરહાજરી, સાલે, જણાશે, એવો, તાજો, તરબતર, મૂકે, આંચળા, હેઠળ, સઘળું, થોડીક, સ્વાર્થની, ચાદર, હટાવી, ડોકિયું, કરીશું, પિતાના, બહેનના, ગરિમા, સ્વાર્થના, બાંધવા, બહેની, દ્વારે, હવા, બહેનીને, પ્રભુએ, પ્યારે, બક્ષ્યો, વીરાને, ઉદરમાં, પોષાઈ, ધરતી, પગરણ, માંડ્યા, હતાં, કૌટુંબિક, કલહની, અથડાય, ખળભળાટ, બહેને, લાગણીના, સૂર, બદનમાં, રેલાઈ, એવે, સમયે, તેટલો, બદલાયો, જાતને, આધુનિક, ગણાવતો, મુલાકાતની, સંભાવના, હોઈશું, ફરી, મુલાકાત, નસિબમાં, દિવસો, મહિનાનાં, સંભળાય, ઉડીને, દેશ, ઑગસ્ટ, પાવન, ભાઈઓ, તેવો, થતો, બાળપણાની, પ્રીત, વિસરે, ૨૦૨૬નો, ૧૦૦૦, ઘણાને, ઓછા, રાજપાટ, કરાવવાનું, પેંડો, ખવડાવે, હાથમાં, સરકાવે, કિમત, ચણિયા, ચોળી, પહેરી, આરતી, ઉતારી


Text of the page (random words):
કુમનો ચાંદલો કરી નવા ચણિયા ચોળી પહેરી ભાઈની આરતી ઉતારી રક્ષા કલાઈ પર બાંધી મ્હોં મીઠું કરાવવાનું ઈ મને પણ પેંડો ખવડાવે અને ૨૧ રૂ હાથમાં સરકાવે આજે ૨૧ રૂ ની કિમત કાંઈ નથી અરે આજે તો ૧૦૦૦ ૦૦ રૂ પણ ઘણાને ઓછા લાગે પણ તે વખતે તો જાણે રાજપાટ મળ્યું હોય તેવો અનુભવ થતો એ બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે આજે ૨૦૨૬નો ઑગસ્ટ મહિનો અને રક્ષાબંધનનો પાવન દિવસ બંને ભાઈઓ ક્યાં દિવસો આવે શ્રાવણ મહિનાનાં પગલાં સંભળાય ત્યારે મન ઉડીને આપણે દેશ પહોંચી જાય કોને ખબર કાલે ક્યાં હોઈશું ફરી મુલાકાત નસિબમાં હશે કે નહી ખરેખર એ દિવસ આવી પહોંચ્યો મુલાકાતની કોઈ સંભાવના નહીં આજે માણસ ભલે ગમે તેટલો બદલાયો હોય પોતાની જાતને આધુનિક ગણાવતો હોય જ્યારે પોતાની બહેનની વાત આવે ત્યારે લાગણીના સૂર સારા બદનમાં રેલાઈ ઉઠે એવે સમયે કૌટુંબિક કલહની વાત કાને અથડાય ત્યારે અંતરમાં ખળભળાટ થઈ જાય જે ભાઈ બહેને એક માના ઉદરમાં નવ મહિના પોષાઈ ધરતી પર પગરણ માંડ્યા હતાં પૂછી જુઓ એ બહેનીને જેને પ્રભુએ પ્યારે ભાઈ નથી બક્ષ્યો પૂછી જુઓ એ વીરાને જેની કલાઈ પર રક્ષા બાંધવા કોઈ બહેની આજે દ્વારે આવવાની નથી ક્યાં હવા થઈ ગયા એ માતા પિતાના સંસ્કાર ક્યાં છુપાઈ ગઈ એ ભાઈ બહેનના પ્યારની ગરિમા સ્વાર્થના આંચળા હેઠળ સઘળું કયાં છુપાઈ ગયું થોડીક સ્વાર્થની ચાદર હટાવી ડોકિયું કરીશું તો જણાશે હા એ પ્રેમ એવો જ તાજો છે જેની મહેક હજુ મન અને તન ને તરબતર કરી મૂકે છે ચાલો ત્યારે આજે જીવનમાં પહેલીવાર ભાઈની ગેરહાજરી સાલે છે posted by pravina ઓગસ્ટ 28 2026 ઓગસ્ટ 28 2026 posted in uncategorized leave a comment on રાખડી મનની મુરાદ વ્યોમમાં વાદળ થઈ વિહરવું છે મારે હતું ન હતું આજ થાવું છે મારે પાનખરનું પીળું પાન ખરવું છે મારે વસંતમાં કુંપળ બની ખીલવું છે મારે સૂરજ કિરણ થઈ પ્રસરવું છે મારે સંધ્યાની લાલિમા થઈ ફેલાવું મારે ઝાકળ બિંદુ થઈ ઝુલવું છે મારે અસ્તિત્વની મોજ માણવી છે મારે શીતલ ચાંદનીમાં નહાવું છે મારે પ્રેમીઓના દિલ રિઝવવા છે મારે દીકરાની મા દાદી થઈ આ સંસારે પ્રભુની કૃપા પામી આ ખલુ સંસારે posted by pravina ઓગસ્ટ 26 2026 posted in uncategorized leave a comment on મનની મુરાદ શું દઈશું આજે રવિવાર છે સવારના પહોરમાં વિચાર આવ્યો શું કરું તો મને આનંદ મળે આનંદ મર્સિડિઝ કે લાખો રુપિયા બેંકના ખાતામાં પડ્યા તેમાં નથી ખબર છે એ તો છે તેમાં આનંદ શોધ્યો જડતો નથી વિચાર કરતા જણાયું ચાલો ઘર બહાર નીકળવા દે કશુંક તો નજરે પડશે જૂના કપડાં આપો નવા વાસણ લો આ વાક્ય સાંભળ્યાને વર્ષોના વહાણા વાઈ ગયા મેં આ વાક્ય સાંભળ્યું હતું કદી પણ વાસણ લીધા ન હતા મારી માતા કહે બેટા પહેરવા જેવા કપડાં છે એમને એમ આપી દે કોઈનું તન ઢંકાશે એક તપેલી કે ડબ્બામાં આપણે શું તવંગર થવાના છીએ યાદ રાખજે જુના કપડા આપીને અઢળક આશીર્વાદ લેજો સાથે કામ કરનાર વ્યક્તિને મહત્વ આપીશું તો આપણે પણ તેના હકદાર બનીશું આ જગતનો વણલખ્યો નિયમ છે નાના બાળકને પ્રેમ આપી જુઓ આપણને સહુને અનુભવ છે બાળક દોડીને વળગી પડે એ પ્રેમ ભલે ચોકલેટને કારણે થયો હોય પણ પરિણામ સમગ્ર ચેતનામાં આનંદની અનુભૂતિ ભૂખ્યાજનને ભરપેટ ભોજન આપો તેના મુખ પર રેલાયા પરમ શાંતિનો અહેસાસ જીવનમાં માણવા જેવો છે ભર પેટવાળાને આગ્રહ કરી જમાડીે તો તેના દર્દ વધશે કે તમારી ઘરે બીજી વાર નહીં આવે જ્યારે પણ તક મળે તો જીવનમાં આપીને ખુશ થવાનો એક પણ પ્રસંગ ગુમાવવો નહી ગણિત ન આવડે તેવા વિદ્યાર્થીઓને ગણિતના દાખલા કઈ રીતે સુલઝાવવા એ શાંતિથી શીખવજો કોને ખબર ભવિષ્યમાં તે ગણિતનો ખાં બને ત્યારે તેને મારી યાદ જરૂર આવશે મને બરાબર યાદ છે જ્યારે બીજ ગણિત શીખવું શાળામાં ચાલુ થયું ત્યારે પહેલી પરીક્ષામાં મને મોટું મીંડુ આવ્યું હતું મારો મોટો ભાઈ એન્જિનિયરિંગ કોલેજમાં બેંગ્લોર ભણતો હતો રજામાં ઘરે આવ્યા હતા પાસે બેસીને સમજાવ્યું ત્યાર પછી બીજગણિતમાં વર્ગમાં મને કોઈ હરાવી શકતું નહી ઘણીવાર શિક્ષક પ્રભુદાસ પટેલ મ્હોંમાં આંગળા નાખી જતા આ એટલું ઝડપથી કેવી રીતે કરી શકે છે રીક્ષામાં બેઠા ભાડા માટે કચકચ કરવી અરે મારા ભાઈ ઉતરતા બે રૂપિયા વધારે આપો રિક્ષાવાળો મહેલ નહી બંધાવે તમે રસ્તા પર નહી આવી જાવ ઉતરતી વખતે તેના મુખ પરનો ભાવ તમને સંતોષ જરૂર પ્રદાન કરશે આ તો સામાન્ય નજરે દેખાય તેવા ઉપાય છે બાકી રોજની જિંદગીમાં આંખો ખુલ્લી રાખો તો ડગલેને પગલે તમે અવનવા અનુભવ મેળવી શકશો posted by pravina ઓગસ્ટ 23 2026 ઓગસ્ટ 23 2026 posted in uncategorized leave a comment on શું દઈશું બસ બે એક પથ્થર આવ્યો બીજી દિશામાંથી બીજો આવ્યો બન્ને પથ્થર વાગતાં બચી ગયા ગાંડી ખડખડાટ હસી રહી પથ્થરનો નિશાન ચૂકી ગયા ને લે મૂઆ હવે બસ ત્રીજો નહી કાલે વાત પેલો રઘલો જીતુ રોજ ગાંડીને બે પથ્થર મારે મોટે ભાગે નિશાન ચૂકી જાય ગાંડીને ખૂબ મઝા આવે તાળી પાડી ને નાચે પછી એલાન કરે હવે કાલે કોઈનું કહ્યું ન માનનારો ગાંડી કહે એટલે નરમ ઘેંશ જેવો થઈ જાય આ તો નસિબના લખ્યાં કોણ મિથ્યા કરે ગાંડી ચિંથરે વિંટ્યું રતન છે આજે ભલેને ગાંડી હોય ગમે તેવા વેશ કાઢે તેને જુવાનીમાં જોઈ હોય તો લોકોની આંખો પહોળી થઈ જતી માસ્તરની છોડી સાદા કપડામાં કંઈ ઢગલો રૂપ લઈને આવી હતી માસ્તર અને તેમના ધર્મ પત્ની ખૂબ સાદા ભગવાનનું માણસ બન્ને જણાને થતું આ જુવાન છોડીને કેમ સાચવીશું નાની હતી ત્યારથી લીલી બધાની ખૂબ વહાલી લીલા કપડાં પહેરીને નિકળે પાછળ બે ચોટલા ડાબેથી જમણે ને જમણેથી ડાબે ફંગોળાતા હોય ત્યારે શાંતિભાઈ માસ્તર અને શુશિલા બહેન મણનો નિસાસો નાખે હે પ્રભુ તે આવું અણમોલ રતન અમારા જેવાને ત્યાં કેમ દીધું એક વાર જ્યારે પંચાયતનો પ્રમુખ ઘરે આવ્યો ત્યારે તેના મોઢામાંથી લાળ ટપકી પડી બોલ્યા વગર ન રહેવાયું આ માદરપાટની મિલમાં મલમલ ક્યાંથી શાંતિભાઈ માસ્તર તો સડક થઈ ગયા લીલી જો તારી મા બોલાવે કહી છોડીને રસોડામાં ધકેલી પેલો પ્રમુખ તો કામ પતાવીને ઘર ભેગો થયો તેને માસ્તરનું કામ ઘણીવાર પડતું બહુ ભણેલો ન હતો અવાર નવાર કૉર્ટ કચેરીના કાગળ આવે તો તે સમજવા માસ્તરને ત્યાં આવતો ભલેને સમાજમાં પ્રમુખ થઈને ફરતો અંગુઠા છાપથી થોડોક વધારે હતો એ તો બાપદાદાની મિલકત હતી એટલે પંચાયતની ચુંટણીમાં પાણીની જેમ પૈસા વાપરે બાકી જો પૈસા ન હોય તો કોઈ મજૂરીએ પણ ન રાખે હરામ હાડકાંનાને કામ કરવાની આદત ક્યાં હતી પ્રમુખ સાહેબ તમારે કામ હોય તો મને તેડાવજો હું હાથનું કામ પડતું મૂકીને તમારે ત્યાં આવી જઈશ પ્રમુખ જતો હતો ત્યારે માસ્તરે કહ્યું પ્રમુખ તો હવે કૂતરાની જેમ હાડકું ભાળી ગયો હતો માસ્તરને ત્યાં આવે લીલીના રૂપનું પાન કરે ને તેના હૈયે કાતર ચાલે બે વર્ષ પહેલાં તેની બૈરી સ્વર્ગવાસી થઈ હતી એક વાર તેના દીકરા જીતુના શાળાના કામે આવ્યો જીતુ સાથે હતો બાપરે આ માસ્તરની દીકરી છે બાપ તો જોઈ જ રહ્યો હવે તેને ખતરો જણાયો જેનો બાપ આવો તેના દીકરા કેવા હોય જીતુ ભાઈ તો શાળામાં ભણવાનું ભૂલી લીલીને જોયા કરે ઉમરે હશે ૧૬ વર્ષની જે ખૂબ ખતરનાક હોય છે લીલી આમ ખૂબ સીધી અને સાદી હતી જુવાની ફાટ ફાટ ખીલી હતી સમજે કાંઇ નહી પણ અંગોમાં થતાં ફે્રફાર નિહાળી રોમાંચ અનુભવતી એમાંય જ્યારે જીતુ તેને તાકી તાકીને જોઈ રહેતો ત્યારે લજામણીની માફક શરમાતી શાળામાં લીલી આગલી પાટલી પર બેસી ભણવામાં ધ્યાન આપતી હોય જીતુ છેલ્લી પાટલીનો રાજ્જા તેનો બાપ નહોતો ભણ્યો તેને ભણવાનું શું કામ હતું માંડ માંડ કેટલા વ્રત કર્યા પછી પટેલ પ્રમુખને ત્યાં પારણું બંધાયું હતું સોના પટલાણી ખૂબ ભલી તેને પ્રમુખને વશમાં રાખતા આવડતું હતું એક વાત કહેવી પડશે પટલાણી એ કળામાં ખૂબ હોંશિયાર પૂરવાર થઈ જેને કારણે પ્રમુખનો મોભો જળવાઈ રહેતો લોકો પટલાણીના હાથની ચા અને ભજીયાની મોજ અવાર નવાર માણતા જીતુને સારા સંસ્કાર માએ આપ્યા હતા બાપ લાડ કરે ના તેને ફટવે મા તેને અંકુશમાં રાખે આંગળી ઝાલીને દેવ દર્શને લઈ જાય કથા વાર્તામાં રસ ન પડે તોય ઘસડી જાય તેને થતું જે બે શબ્દ કાને સારા પડે માના સ્વર્ગવાસ થયા પછી જીતુ થોડો નરમ થયો હતો બાપને તો જાણે કાંઇ પડી જ ન હોય આજે વળી શાળા માટેનું તેનું કામ હતું તેથી સાથે લાવ્યા હતા લીલી જોઈને ભાન ભૂલેલો જીતુ તેનું દિલ જીતવાના રોજ નવા તુક્કા અજમાવતો લીલી શરૂમાં ગભરાઈ ગઈ માને વાત કરતાં જીવ ન ચાલ્યો બહેન જેવી કીકી તેની સહેલી થોડી વાત કરી જો લીલી સંભાળજે ફસાતી નહી કેમ એ મને શું કરી લેશે એ તો મને પણ ખબર નથી જીતુની આંખમાં જોજે કાળી છે માંજરી નથી એટલે એ લુચ્ચો નથી કહી લીલી ખડખડાટ હસી પડી લીલી શાળામાં હમેશા જીતુની હાલચાલ પર નજર રાખતી ત્રાંસી આંખે બધું જોતી ગમે તે કહો જીતુ તેને તાકી રહેતો તે તેને અંતરમાં ગમતું જુવાનીમાં આ હરકત સહજ છે આવું નાટક લગભગ છ મહિના ચાલ્યું લાગ મળતાં જીતુએ પ્યારનો એકરાર કર્યો લીલીએ ગમો યા અણગમો કશું બતાવ્યું નહી જીતુને થયું લીલીને મનમાં ભાવે છે હા હજુ ખુલાસો કરતી નથી લીલી ગમતું હોવા છતાં ખૂબ ગભરાઈ ગઈ હતી એને મા કરતાં બાપુનો ડર વિશેષ હતો માસ્તરને દીકરી હૈયાના હાર જેટલી વહાલી હતી તેને જરાય અણસાર લીલીએ આવવા ન દીધો જુવાની દિવાની છે એમાંય કોઈ ખૂબસૂરત જુવાન એ જુવાની પર મરી ફીટે તો ભલભલા ચળી જાય લીલીના હાલ બૂરા હતા કહેવાય નહી ને સહેવાય નહી એવું મીઠું દર્દ દિલ અને દિમાગ પર છવાઈ ગયું હતું જીતુ ભલે ફટવેલો હતો કોને ખબર લીલીનો જાદુ ચાલી ગયો લીલીને ખરા દિલથી મહોબ્બત કરતો હતો કદી છેડછાડ પણ ન કરી ઉમર એવી હતી કે જોઈને ધરાઈ જતો તેની મીઠી પ્રેમાળ નજર માત્રથી લીલી ઘવાઈ બન્ને જણા માત્ર આંખો દ્વારા મળતા પ્રેમ જતાવવા માટે આંખથી તિક્ષ્ણ કોઈ કટારી નથી કોઈને આ છૂપા પ્રેમની ગંધ પણ ન આવી આમને આમ બન્ને જણાએ શાળાનો અભ્યાસ પૂરો કર્યો માસ્તર દીકરીનું રૂપ જોઈ તેના હાથ પીળા કરવા માટે વિચારી રહ્યા પટેલના દીકરાને તો બાપની ગાદી સંભાળવાની હતી માસ્તર રહ્યા બ્રાહ્મણ પટેલમાં દીકરી દેવાનો વિચાર પણ તેને અકળાવે હવે શું લીલી રોટલા ઘડતી હોય ને વિચારે ચડી જાય રોટલો બળે ત્યારે મા ટપારે છોડી તારું ધ્યાન ક્યાં છે કઈ રીતે વાત જાહેર કરવી પટેલને ઘરે પૂજાનો પ્રસાદ આપવાને બહાને જીતુને ગામને પાદર મળવાનો ઈશારો કર્યો જીતુ રાજી થયો હવે ક્યાં સુધી આમ ચાલશે લીલીએ સીધો સવાલ પૂછ્યો તું મને રસ્તો બતાવ મારી મા નથી બાપને કેવી રીતે કહું પ્રેમ બાપને પૂછીને કર્યો હતો એ તો થઈ ગયો ચાલ ભાગી જઈએ મારા બાપની આબરૂ જાય શાળાના છોકરા અને ગામ આખું તેમને ઈજ્જત આપે છે હું દીકરી થઈ તેમનું નામ બોળું પ્રેમ પૂછીને ન થાય માતા અને પિતા જેમણે જન્મ આપ્યો તેમને દુઃખ પણ ન દેવાય હવે શું પ્રેમીઓની આ સ્થિતિ નવી નથી તેના કરૂણ અંજામ આવે છે કોને ખબર લીલી અને જીતુનું ભાગ્ય કેવું છે આખરે લીલીએ હિમત કરી માને જણાવ્યું મા વાઢો તો લોહી ન નિકળે એવી થઈ ગઈ તેને ખબર હતી માસ્તર આ વાત સહન નહી કરી શકે શુશિલાબહેનને થયું આ પગલી દીકરીને કેમ કરી સમજાવું મા ખૂબ મુસિબતમાં ફસાઈ તેેમને મન આ વાત પતિથી છુપાવવી એ ગુન્હો હતો જે તેઓ કરી રહ્યા હતા શાંતિભાઈ હમેશા પત્નીને પૂછે તું કેમ આવી થઈ ગઈ તારી તબિયત તો ઠીક છે ને મને શું ટાઢિયો તાવ આવ્યો છે તમને કેમ એવું લાગે છે તારા મોઢા પરની તંગ નસો જોઈ મારું દિલ દુઃખે છે ના રે ના હું તો મઝામાં છું જુઠું બોલ્યાનું દર્દ અંતરમાં સમાવ્યું હવે તો મુરતિયા જોવાની વાત ચાલતી હતી હમણાં શું ઉતાવળ છે કેમ છોડી ૧૭ની તો થઈ જરા કામકાજમાં બરાબર પાવરધી થાય પછી વાત કહી વાત ઉડાડી દીધી આવું કેટલું ખેંચાશે એક દિવસ શાંતિભાઈ માસ્તર મજાની સાડી અને બંગડીઓ લઈને આવ્યા મા દીકરી ખૂબ ખુશ થયા રાતના વાત કાઢી આ આપણી ગગી કહે છે તેને કોઈકથી એ છે એ એટલે શું પ્રેમ આંખમાં ઉંઘ હતી પણ વાત સાંભળતા નાઠી શું કહે છે કોના્થી ક્યારથી એકીશ્વાસે બધા પ્રશ્નો પૂછી નાખ્યા પેલા પટેલ છે ને પ્રમુખ એના સુપુત્ર જીતુથી માસ્તરે એવા જોરથી ઘાંટો પાડ્યો કે મા અને દીકરી બન્ને ધ્રુજી ઉઠ્યા હવે કોઈ ઉપાય ન હતો જબરદસ્તીથી લીલીને પરણાવવાના પેંતરા રચ્યા લીલી ખૂબ દુખી થઈ રોજ રાત પડે જીતુ સાથે એકલી એકલી ગુસપુસ વાત કરે એનું પ્રેમ પ્રકરણ ત્રણ વર્ષથી ચાલતું હતું કોઈ હિસાબે તે બીજાને પરણવા રાજી ન હતી એક બીજવર સાથે એના બાપે નક્કી કરી લીધું લીલી તો સમાચાર સાંભળીને છળી મરી હવે તો એના લવારા દિવસે પણ ચાલુ થઈ ગયા માને ખૂબ ચિંતા થતી વર પાસે તેનું કાંઈ ચાલતું નહી લગ્નના બે દિવસ આગળ લીલી ગાંડા જેવી થઈ ગઈ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ પેલો બીજવર ફસકી ગયો લગ્ન ન થયા પણ લીલીનું ચસકી ગયું જીતુ વાત જાણી દુખી થયો એને જ્યાં ત્યાં બધે લીલી દેખાતી પથ્થર સાથે કાગળ બાંધી તેને પહોંચાડતો લીલી વાત વાંચે ત્યારે સુધમાં આવે રોજ બે ચિઠ્ઠી આવે આમને આમ જીતુ પણ તેના પ્રેમ વગર પાગલ થઈ ગયો તેના બાપે ઘણું મનાવ્યો પણ માને તે બીજા હવે તો રોજ બે પથ્થર આવતા લખવાનું ભાનસાન જતું રહ્યું બે આવે એટલે લીલી કહે ત્રીજો નહી posted by pravina ઓગસ્ટ 20 2026 ઓગસ્ટ 20 2026 posted in uncategorized leave a comment on બસ બે ચરણ સ્પર્શ ૨૧મી સદીમાં લોકો ચરણ સ્પર્શ કરવામાં નાનમ અનુભવે છે ભારતની સંસ્કૃતિનું જવલંત ઉદાહરણ છે આજના જુવાનિયા તેનું મૂલ્ય શું સમજે પૃથ્વી માતા ૮૧ વર્ષથી સઘળાં દર્દ સહન કરી રહી છે હજુ કેટલાં ખબર નથી ગળથૂથીમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પીધાં છે જે નમ્રતા ભક્તિનું દર્શન કરાવે છે બદલામાં અંતરના આશિર્વાદ પામે છે શ્રાવણ મહિનો આવે એટલે વૈષ્ણવોમાં દાન ધર્મ કરવાનો વિચાર પ્રજ્વલિત થાય સહુથી વધુ દાન મંદિરમાં કરે ઠાકોરજીને રિઝવવા માટે આ જોઈને પેલો કાનો મંદ મંદ સ્મિત રેલાવી ખુશી વ્યક્ત કરે મનમાં ને મનમાં વિચારે હું આમાંનું કશું આરોગતો નથી એટલે લોકો ખૂબ ધરાવે છે પણ જો એ લોકોમાં થોડી સદભાવના વાસ કરતા હોય તો આ બધું ગરીબોમાં આપી દે હું ખરેખર રાજી થઈશ પણ આ મંદિરવાળા જે ભેટ ધરાવે તેને આપે છે તે પણ પાછું ઓળખીતા હોય તો સરખો પ્રસાદ આપે નાની ભેટવાળાને તૂટ્યું ફુટ્યું આપે હું કોની આગળ મારી હૈયા વરાળ કાઢું મનોરમા માસી કેડેથી વાંકા વળી ગયા હતા બાળકો અમેરિકાથી પૈસા મોકલે એટલે હાથ છુટ્ટો બાજુમાં બાબુ એકલો રહેતો મનોરમા માસીનો પડ્યો બોલ ઝીલે બાળકો થયા ન હતા પત્ની ચાર વર્ષ પહેલા ગુજરી ગઈ હતી દરરોજ હોસ્પિટલમાં વૃદ્ધાશ્રમમાં અને અનાથ આશ્રમમાં જઇ લોકોની ખબર કાઢી બનતી મદદ કરે ઘણીવાર માસી તેને જમવાનું મોકલે તે દિવસે તેને ઘણો આનંદ આવે માસીને ખબર હતી બાબુ હિસાબનો ચોખ્ખો છે તેનામાં પૈસા ખાવાની દાનત નથી જન્માષ્ટમીના ઉત્સવમાં માસીએ ૧૦ ૦૦૦ રુપિયા મંદિર માટે આપ્યા બાબુએ કહ્યું બે દિવસ પછી મંદિરે જઈને પેઢીમાં લખાવી આવીશ બાબુ ઘરેથી નીકળ્યો વૃદ્ધાશ્રમમાં એક ઘરડા માજી મૃત્યુ પામ્યા હતા ઠાઠડી તૈયાર હતી માજીના બાળકો આવ્યા ન હતા પૈસા વગર કામ અટકી ગયું ત્યાંના સંચાલક કહે બાળકોને આવતા બે દિવસ લાગશે કોઈ પૈસાની મદદ કરે તો માજી અંતિમ સંસ્કાર પામે બાબુથી ન રહેવાયું ખિસામાં મનોરમા માસીના પૈસા હતા બે દિવસની વાર હતી પૈસા પાછા મળી જશે એ ઘરડા માજીને બાબુ બરાબર ઓળખતો હતો તેનું દિલ ધબકારો ચુકી ગયું આખરે પૈસા આપી તેમના આત્માને શાંતિ મળે તેવું કાર્ય કર્યું બે ને બદલે ચાર દિવસ પછી વૃદ્ધાશ્રમ પહોંચ્યો સંચાલક કહે માજીના બાળકો હવે આવશે પણ નહીં અને પૈસા પણ નહીં આપે તેઓ કહે છે મારી મા ગઈ હવે બધું ખતમ અરે મારું બાકીનું બિલ ભરવાની પણ ના પાડે છે બાબુને પસીનો છૂટી ગયો માસીને શું જવાબ આપશે ઘરે ગયો ત્રણ દિવસ થયા માસીને મળ્યો ન હતો માસીને ચિંતા થઈ અરે આ બાબુ કેમ દેખાતા નથી ઓચિંતા તેના ઘરે જઈ પહોંચ્યા બાબુને નવાઈ લાગી માસી તમે હા ભાઈ આ તો તમારો સૂવાનો સમય છે ચાર દિવસથી તને જોયો ન હતો તેથી ખબર કાઢવા આવી બાબુથી રહેવાયું નહિ માસીને બધી વાતનું વિગતવાર વર્ણન કર્યું માસી સમજદાર હતા વાળ તડકામાં ધોળા નહોતા કર્યા બાબુની સ્પષ્ટ વાત તેમના દિલમાં વસી ગઈ બાબુ તું કેટલા વખતથી પાડોશમાં રહે છે સ્વાર્થ વગર તું મારા બધા કામ કરે છે તને એટલો વિશ્વાસ ન આવ્યો તે ખૂબ સારું કામ કર્યું મૃતાત્માની અંતિમ ક્રિયા વિના વિઘ્ને પૂરી કરી કાલે ઘરે આવજે હિંડોળા માટેની ભેટ માટે પૈસા આપીશ બાબુને કાન પર વિશ્વાસ ન બેઠો માસીના ચરણ સ્પર્શ કરી રહ્યો posted by pravina ઓગસ્ટ 17 2026 posted in uncategorized leave a comment on ચરણ સ્પર્શ સ્વતંત્રતા ૨૦૨૬ અમેરિકામાં ૫૦ વર્ષ થવા આવ્યા આજની તારીખમાં ૧૫મી ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી આવે ત્યારે દિલ બાળપણની મીઠી યાદોમાં ખોવાઈ જાય શાળાનો ગણવેશ પેહરી ધ્વજવંદન માટે પહોંચી જવું આખો ગણવેશ બરાબર પહેરવાનો સફેદ રિબન બાંધવાની બે ચોટલા વાળી સફેદ બૂટ મોજા પહેરવાના તે દિવસ માટે ગણવેશ કાંજી કરી ઈસ્ત્રી કરી પહેરવાનો ઉંમર ભલે નાની હતી પણ દિલમાં આઝાદી મળ્યાની ખુશી જણાતી પેદા થઈ હતી ગુલામ ભારતમાં જન્મ પછી ૨૬ મહિને આઝાદીની હવામાં શ્વાસ લેવા પામી હતી આઝાદીની વાત સાંભળીને ઝનૂન સવાર થઈ જતું ્કુટુંબમાં સહુ પાસેથી વેઠેલી તકલિફો સાંભળી દેશદાઝ દિલમાં ઉભરાતી આજે ૮૧ વર્ષ પૂરા કર્યા પણ એ ભાવના દિલ ડોલાવી જાય છે મારી પૌત્રીને લઈને ધ્વજવંદન માટે પહોંચી હતી નાની રિયા બોલી ઊઠી દાદી અમેરિકાના ઝંડાની બાજુમાં ભારતનો ત્રિરંગો કેટલો સરસ દેખાય છે પાંચ વર્ષની રિયા ભારતનો ઝંડો ઓળખી ગઈ મારું હૈયું હરખે ફુલાયું સ્વતંત્રતા દિવસ આવે ભારત માટે જાન દેનારા સેંકડો સૈનિકોનો વિચાર મગજમાં વીજળીની ત્વરાથી પસાર થઈ જાય એ શહીદોને લાખો પ્રણામ નાના મોટા સહુએ બની શકે તેટલી મદદ કરી છે આજની પ્રજા શું જાણે એ દેશપ્રેમ ભટકી ગયેલા જવાનો સમયની બરબાદી કરે છે અમુક માતા અને પિતા નામ બદનામ કરે છે આજે મારા ભારતનો ૮૦ મો સ્વતંત્ર દિવસ છે ભલે ભારતમાં નથી મનથી ઊડીને ભારત મારા મુબઈમાં આવી પહોંચી ત્રિરંગાને આકાશમાં લહેરાતો જોઈ અંતર આનંદે છલકાઇ ઉઠ્યું ભારતમાં જન્મ પામી જિવન ધન્ય બની ગયું ભલે માતૃભૂમિથી દૂર છું હૈયુ હંમેશા ભારત નામ સાંભળીને વિહવળ બને છે ઝંડા ઉંચા રહે હમારા વિજયી વિશ્વ તિરંગા પ્યારા વંદે માતરમ વંદે માતરમ સુજલાં સફલામ મલયજ શિતલામ જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા posted by pravina ઓગસ્ટ 15 2026 ઓગસ્ટ 15 2026 posted in uncategorized 2 ટિપ્પણીઓ સ્વતંત્રતા ૨૦૨૬ માટે સંગત આજે રોશની રાતના મોડી આવી હતી હું ભર ઊંઘમાં હતી છતાં તેમાંથી આવતી દુર્ગંધ મારી ઊંઘ ઉડાવી ગઈ રોશની કેમ આટલું મોડું થયું મમ્મી સવારે વાત કરીશ ના મારે અત્યારે જાણવું છે મમ્મી મને સખત ઉંઘ આવે છે મેં તેને પકડીને જરા હલાવી લે તારી ઊંઘ ઊડી ગઈ મમ્મી આજે મારા મિત્રો એ વાક્ય પૂરું ન કરી શકી તારા મિત્રો આવા હશે એની મ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મન માનસ અને માનવી
  • Pravina s avatar
  • nabhakashdeep s avatar
  • mahendra thaker s avatar
  • Locations of visitors to ...

Verified site has: 68 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-68


The site also has 2 references to external domain(s).

 bing.com  Verify  www3.clustrmaps.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Fri, 28 Aug 2026 06:30:11 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/pravinash.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Fri, 28 Aug 2026 06:30:11 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/pravinash.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/2LgR>; rel=shortlink
content-encoding gzip
x-ac 18.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=734.0

Meta Tags

title=""
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મન માનસ અને માનવી"
property="og:description" content="પ્રવિણાની વિચાર ધારા"
property="og:url" content="htt????/pravinash.wordpress.com/"
property="og:site_name" content="મન માનસ અને માનવી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="description" content="પ્રવિણાની વિચાર ધારા"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Etc/GMT-7" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/hever","wptheme_is_block":"0"}'

Load Info

page size243582
load time (s)0.831175
redirect count1
speed download56973
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"