If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: pravinshastri.wordpress.com - | Gujarati Stories.

site address: pravinshastri.wordpress.com redirected to: pravinshastri.wordpress.com

site title: Gujarati Stories

Our opinion (on Sunday 16 August 2026 13:16:12 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=Gujarati Stories;

Headings (most frequently used words):

જિપ્સીની, ડાયરી, 2021, અનેરી, શૌર્યકથાઓ, october, કાળ, thursday, september, january, 2022, જરા, યાદ, કરો, battle, of, fatehpur, sikh, light, infantry, tuesday, પૂર્વસૂચન, નો, મૅન્સ, લૅંડ, sunday, વિજય, કે, નામોશી, રાત્રીના, સંસ્મરણો, રાત્રી, પ્રવીણ, શાસ્ત્રી, અને, મિત્રોની, વિવિધ, વાતો, friday, saturday, 16, 12, વૃદ્ધત્વઃ, મારું, મનોમંથન, 30, 28, 26, શ્વેતા, recent, posts, categories,

Text of the page (most frequently used words):
અને (257), હતી (116), હતા (102), કરી (95), હતો (78), તેમની (75), તેમના (73), સાથે (62), અમે (59), હતું (56), અમારા (48), હોય (47), માટે (46), તેમણે (45), વાત (43), ત્યાં (43), કોઇ (42), તેના (41), અમારી (39), મેજર (38), પાસે (37), તેની (36), નથી (35), ગયા (34), હું (34), #જિપ્સીની (32), થયા (32), તેમને (32), મારી (32), બાદ (31), આગળ (30), તથા (29), મારા (29), કર્યો (29), ટૅંક્સ (29), અમને (28), મેં (28), ગયો (28), ડાયરી (27), જવાન (26), તેઓ (26), આપણી (26), આવી (26), જાય (26), તરફ (25), સૈનિકો (25), ત્યાંથી (24), હુમલો (24), મને (24), 2021 (23), સામે (23), કર્નલ (23), ધુસ્સી (23), તેને (23), શકે (23), કરે (22), ત્રણ (22), કેવળ (22), તેમાં (21), લેફ્ટેનન્ટ (21), કરવા (21), કર્યું (21), પહેલાં (20), નહોતી (20), હુકમ (20), તૈયાર (20), થાય (20), કહ્યું (20), બન્ને (20), રીતે (19), કામ (19), જવાનો (19), થયું (18), દુશ્મન (18), એવી (18), રહ્યા (18), વીર (18), દુશ્મનની (18), કબજો (18), the (18), posted (17), જેવા (17), કોઈ (17), તેનો (17), ટૅંક (17), શરૂ (17), કરીને (17), બટાલિયન (17), છું (17), ત્યારે (17), લાઇટ (16), infantry (15), સમયે (15), નહોતો (15), પરથી (15), નહીં (15), બંધ (15), યુદ્ધ (15), કહી (15), યુદ્ધમાં (15), સુધી (15), october (14), વિસ્તારમાં (14), અહીં (14), થયો (14), તેમનો (14), કંપની (14), ચોકી (14), વિસ્તાર (14), જીપ (14), પડે (14), હવે (14), પુના (14), રાતના (13), રહી (13), જ્યાં (13), ઇન્ફન્ટ્રી (13), તેનું (12), સમય (12), અવાજ (12), જેમ (12), સામાન્ય (12), કમાંડર (12), કરવાનો (12), ઘાયલ (12), લગભગ (12), તેથી (12), નહોતું (12), સામનો (12), વાતો (11), uncategorized (11), કર્યા (11), ચાર (11), એટલું (11), પાર (11), પોસ્ટ (11), પ્લૅટૂન (11), આપણા (11), બહાર (11), જવા (11), પહોંચ્યા (11), નીચે (11), and (11), કરવાની (11), આવે (11), યુવાન (11), ફતેહપુર (11), રેડ (11), યાદ (10), પડ્યા (10), પ્રમાણે (10), ગોળીઓ (10), અસામાન્ય (10), pravinshastri (10), leave (10), comment (10), મોરચા (10), મરાઠા (10), ધસી (10), બંકર (10), હજી (10), ગોળા (10), શીખ (10), સૈનિકોના (10), આવ્યા (10), રક્ષાપંક્તિ (10), ગંભીર (10), એવું (10), એટલે (10), પહોંચી (10), સુબેદાર (10), પાછળ (10), તેમ (10), એવા (10), માહિતી (10), પંજાબ (10), ભાગ (10), ખેતરપાલ (10), વિજય (9), september (9), light (9), તેણે (9), સાહેબ (9), કમાંડ (9), હાથ (9), તરત (9), ખ્યાલ (9), આવ્યો (9), જોઇ (9), પ્રવાસી (9), અનુભવો (9), પૂર્વ (9), યોજના (9), ભારતીય (9), ગોળો (9), દુશ્મનના (9), ટૅંકના (9), લીધો (9), ઇન્ફન્ટ્રીની (9), મનમાં (9), સૈનિકોને (9), બુર્જ (9), શું (9), વાયરલેસ (9), જાણે (9), નીકળી (9), આવતા (9), not (9), આપી (9), મિનિટ (9), અરૂણ (9), sikh (8), કરો (8), સામેના (8), સૈનિક (8), સ્થિતિ (8), કેપ્ટન (8), bsfના (8), પ્રથમ (8), ચક્ર (8), અજીતસિંહ (8), આવું (8), શક્યા (8), થયેલા (8), બીજી (8), ઇન્ફન્ટ્રીના (8), સિંહ (8), સ્થાન (8), ગોળી (8), કરવામાં (8), હાલતમાં (8), bsfની (8), બીજા (8), રાખી (8), સૈનિકોએ (8), કેમ (8), ભોજન (8), પાકિસ્તાની (8), વિચાર (8), બેઠા (8), વિશે (8), ગયું (8), ત્યાર (8), મળી (8), શકાય (8), મળે (8), રહે (8), વખતે (8), જર્સી (8), અમૃતસર (8), લક્ષ્ય (8), પશ્ચિમ (8), બડા (8), આગેકૂચ (8), બસંતર (8), મદ્રાસ (8), કાળ (7), અનેરી (7), capt (7), narendra (7), જતાં (7), બંકરમાં (7), lmg (7), અચાનક (7), fire (7), જિપ્સી (7), ફિટ (7), મૃત્યુ (7), સૌજન્યઃ (7), ફણસે (7), જનરલ (7), પ્રકાશ (7), કબજે (7), સૌથી (7), બ્રિગેડ (7), નિર્ણય (7), પોતાની (7), રાતે (7), સેનાએ (7), પાકિસ્તાનની (7), વાર (7), સેનાને (7), શક્તિ (7), અફસર (7), હેડક્વાર્ટર્સમાં (7), you (7), હોત (7), આવ્યું (7), સાંભળી (7), પછી (7), અનેક (7), વધુ (7), રાઇફલ (7), સમાન (7), વર્ષ (7), જેને (7), પોતાના (7), ભારે (7), નષ્ટ (7), નદી (7), પાંચ (7), હૉર્સની (7), ખેતરપાલની (7), કિનારા (7), for (6), january (6), 2022 (6), શૌર્યકથાઓ (6), બની (6), છોડી (6), દિવસ (6), માર્ગ (6), અન્ય (6), આવેલી (6), વગર (6), વર્ણન (6), જોવા (6), સેકન્ડ (6), સામેની (6), ક્યાં (6), કોણ (6), નજીક (6), હુમલામાં (6), સેના (6), નિશાન (6), હાથમાં (6), સીધા (6), શ્રી (6), થતો (6), અત્યંત (6), ખાસ (6), સમગ્ર (6), કરવાનું (6), માત્ર (6), મળ્યું (6), કશું (6), આખી (6), શ્વાસ (6), કરતી (6), વચ્ચે (6), તેમાંથી (6), ટ્રેન્ચ (6), ડિસેમ્બરની (6), નરેંદ્ર (6), સિવાય (6), લડાઇમાં (6), પામ્યા (6), આવેલા (6), ખાલી (6), man (6), જેવી (6), દુશ્મને (6), માઇન (6), જ્યારે (6), મહત્વનું (6), જર્નૈલ (6), છતાં (6), શૌર્ય (6), વર્ષની (6), આનંદ (6), પડી (6), નક્કી (6), રહ્યો (6), brigade (6), ધડાકા (6), clear (6), પાકિસ્તાનના (6), share (6), poona (6), પિંડ (6), સ્વાર (6), ટૅંક્સની (6), નદીના (6), ગ્રેનેડિયર્સ (6), this (5), મૅન્સ (5), battle (5), જરા (5), અભિયાનમાં (5), કરનાર (5), બટાલિયનની (5), ઘોડો (5), જગ્યાએ (5), કહે (5), ટ્રેનિંગ (5), કરતાં (5), વિનંતી (5), કાર્યવાહી (5), અંધારામાં (5), પોતે (5), જમીન (5), કારણે (5), ઇન્સ્પેક્ટર (5), એવો (5), જેના (5), દૂર (5), જિપ્સીને (5), બાજુએ (5), રણવીરસિંહ (5), પૂરી (5), attack (5), જોયું (5), જેથી (5), મારો (5), નહી (5), અજીતસિંહની (5), દિવસે (5), ચાર્જ (5), સેનાના (5), કંપનીને (5), સપોર્ટ (5), bsf (5), કરીએ (5), ભાવના (5), કેટલીક (5), દેશ (5), અભૂતપૂર્વ (5), ધ્યાનમાં (5), તરફથી (5), જાણવા (5), that (5), ટૅંકનો (5), સેટ (5), જાણ (5), મળ્યો (5), પાછા (5), ફાયરિંગ (5), તેવો (5), દરેક (5), જતા (5), આપવામાં (5), પાછો (5), બંધમાં (5), નજરે (5), માનવ (5), આસપાસ (5), આખરી (5), મૃત (5), કાલે (5), સ્પષ્ટ (5), મારે (5), coને (5), કદી (5), તેવા (5), will (5), છેલ્લા (5), તેજા (5), તપાસ (5), જવાબદારી (5), દુશ્મનને (5), મોરચાબંધી (5), કંપનીના (5), મુખ્ય (5), ખબર (5), તમે (5), પરિસ્થિતિ (5), બધા (5), દિશામાં (5), લાગી (5), નકશા (5), જીપમાં (5), પહોંચે (5), એટલી (5), આર્મર્ડ (5), ક્ષતિ (5), હવામાં (5), બહાદુર (5), આપ્યું (5), અફસરો (5), ખેતરપાલે (5), ટૅંકની (5), ટૅંક્સનો (5), બ્રિજહેડ (5), પ્રવીણ (4), શાસ્ત્રી (4), મિત્રોની (4), વિવિધ (4), have (4), gujarati (4), નામોશી (4), મારું (4), fatehpur (4), ઉપર (4), ભારત (4), બેઠો (4), ઠાકુર (4), એનાયત (4), જાતે (4), સવારે (4), પડ્યો (4), જવાબ (4), નામ (4), આપ્યો (4), એટલા (4), રહેલા (4), હવાલદાર (4), બટાલિયનના (4), અમારે (4), rcl (4), ચીમાની (4), બચી (4), જતી (4), મશિનગન (4), ગોળીઓનો (4), અકાલ (4), જુદા (4), લાગ્યા (4), યુદ્ધની (4), બપોરના (4), સ્ક્વૉડ્રન (4), સેનાની (4), જોઇએ (4), તમારી (4), હથિયાર (4), અર્થ (4), તેવી (4), દિવસની (4), relieve (4), આર્ટિલરીના (4), ઑફિસર (4), અડીને (4), પરના (4), પૂછ્યું (4), વર્ષો (4), કદાચ (4), શક્ય (4), પૂરૂં (4), મોકલી (4), tank (4), કૂમક (4), નીકળ્યા (4), જોઈ (4), પાકિસ્તાન (4), બૉમ્બ (4), બંધની (4), કરવી (4), જઇને (4), હિંમત (4), કામગિરી (4), વિગતો (4), આવેલ (4), નજર (4), જોયા (4), બીજું (4), બલુચ (4), વીરગતિ (4), મેળવ્યા (4), કહેવાય (4), આખો (4), અનુભવ (4), ગયેલી (4), ભયંકર (4), ચારે (4), રોકી (4), મદદ (4), ખભા (4), મળ્યા (4), હેડક્વાર્ટરમાં (4), ઑપરેશનલ (4), પાસેથી (4), નામના (4), કરણસિંહ (4), મિલિટરી (4), સંયુક્ત (4), જેમાં (4), તમને (4), આની (4), આજે (4), કરવું (4), રહ્યું (4), નહિ (4), ઘરડા (4), વૃદ્ધો (4), એમની (4), સંતાન (4), ખુબ (4), સમાજ (4), ક્ષમતા (4), શરીર (4), વૃદ્ધ (4), દ્વારા (4), વિકાસ (4), મોટા (4), was (4), હેડક્વાર્ટર્સ (4), જર્નૈલે (4), બેસેલા (4), જવાનોને (4), જાણી (4), ધીરે (4), માણસ (4), આપની (4), આપને (4), રાવી (4), સોંપ્યું (4), થતી (4), પ્રવેશ (4), જરૂર (4), ક્ષેત્રમાં (4), મરણોપરાંત (4), પાઠક (4), ગોળીબાર (4), મળેલી (4), આવતી (4), દૂરથી (4), વાગે (4), શત્રુની (4), સાથી (4), ભારતની (4), લેવા (4), ઑફિસર્સ (4), પરંપરા (4), june (4), 2009 (4), army (4), બલિદાન (4), સંતોખ (4), સૂર (4), તોપ (4), જરપાલ (4), હનુત (4), હૉર્સને (4), કાંઠા (4), from (3), stories (3), શ્વેતા (3), આપણે (3), રાત્રી (3), રાત્રીના (3), સંસ્મરણો (3), મનોમંથન (3), લૅંડ (3), પૂર્વસૂચન (3), અમારૂં (3), કંપનીની (3), જોતાં (3), ચૅલેન્જ (3), ક્ષણે (3), president (3), police (3), services (3), medal (3), ભેટી (3), શાંત (3), જીવી (3), કારણ (3), ટુકડી (3), સાંભળ્યો (3), ચંદ (3), દોસ્ત (3), શકતો (3), સેકંડ (3), પરમાત્માના (3), સમા (3), શબ્દ (3), ભેદીને (3), સ્થળે (3), ઉંચા (3), કશી (3), ઘોડા (3), પરનું (3), જેટલું (3), પામે (3), જમણી (3), પ્રકાશચંદ (3), ચંદ્રક (3), પાંડુરંગ (3), મહાવીર (3), કંઇ (3), બને (3), baluchના (3), સાધી (3), ચીમા (3), ફરી (3), ડાબા (3), કરતા (3), બાકીના (3), વરસાદ (3), ઘાતક (3), ચઢી (3), પકડીને (3), ગર્જના (3), બોલે (3), નિહાલ (3), સત્ (3), પાડી (3), ટૅંક્સના (3), લાગ્યું (3), પરની (3), મિટર (3), સઘળા (3), ૪૦૦ (3), ગજના (3), રજા (3), સૌને (3), ટ્રૂપ (3), જઇએ (3), કહો (3), સાચી (3), બહાદુરીના (3), બેઠેલા (3), baluch (3), નાનકડી (3), શકતા (3), સૈનિકોની (3), બોલી (3), ફર્મ (3), બેઝ (3), જેટલા (3), પ્રસંગ (3), બનાવ્યું (3), અનુસાર (3), અથવા (3), શહીદ (3), આગળની (3), બોલાવી (3), બાંધીને (3), સુરક્ષિત (3), આગલા (3), અભિયાનની (3), તૈયારી (3), ૧૯૭૧ (3), ચિંતા (3), લાગણી (3), શકી (3), હશે (3), લાગે (3), લીધું (3), થતાં (3), પહોંચ્યો (3), સમાચાર (3), નહોતા (3), હકીકત (3), ફક્ત (3), back (3), શબ્દો (3), વડે (3), જવાનને (3), અંકમાં (3), માં (3), પસંદ (3), કરાય (3), કરશો (3), નાખી (3), ટ્રેન્ચમાં (3), પાર્થિવ (3), શરણે (3), ભયાનક (3), શિયાળો (3), ભાગમાં (3), ભરેલી (3), દોઢસો (3), કરાયેલી (3), land (3), જર્નૈલસિંહને (3), સમજી (3), વિજયી (3), પૂરો (3), પહોંચીને (3), તેજાને (3), જઉં (3), સીધી (3), જવાનું (3), રવાના (3), ઘેર (3), નાયબ (3), સામેથી (3), યોગ્ય (3), નીકળીને (3), ૧૯૭૧માં (3), મિલિટરીના (3), જવું (3), પડ્યું (3), સંચાર (3), વ્યવસ્થા (3), સંયોજન (3), યુનિટ (3), મોકલવામાં (3), સારવાર (3), નિવૃત્ત (3), લડાઇ (3), ગામની (3), રિપોર્ટ (3), ઉપરના (3), ડ્રાઇવર (3), કોઇને (3), ચહેરો (3), thursday (3), વધતી (3), ઘડપણ (3), આયોજન (3), જરૂરી (3), જોઈએ (3), સ્વજનો (3), જીવન (3), ઉમ્મરમાં (3), જવાય (3), ચાવી (3), જાતની (3), તંદુરસ્ત (3), સાઈકલ (3), શરીરની (3), શારીરિક (3), are (3), your (3), નાખે (3), મશિન (3), દિશામાંથી (3), રામ (3), લાગશે (3), જવાનોની (3), સાચે (3), નોંધ (3), યુનિફૉર્મ (3), કેવી (3), વધી (3), ખતમ (3), જોઇને (3), અભિવાદન (3), ખાખી (3), પ્રયત્ન (3), કરશે (3), વરસાવવાનું (3), વધ્યા (3), સેફ્ટી (3), કૅચ (3), રાખ્યો (3), ચાલુ (3), ૩૦૦ (3), જેવો (3), માફ (3), શોક (3), રાહ (3), આપીશું (3), પાછી (3), brigadeને (3), infantryને (3), વાળા (3), ફતેહગઢ (3), બપોરે (3), ધોરી (3), જવાની (3), રેજીમેન્ટની (3), શકશે (3), પુષ્ટી (3), બ્રિગેડની (3), ટુકડીઓને (3), તોપના (3), કાશ્મિર (3), સીમા (3), ગામ (3), મિત્ર (3), અવસાન (3), honour (3), અપાય (3), રેજિમેન્ટલ (3), નિષ્ફળ (3), ટોચ (3), વાગ્યો (3), મિડિયમ (3), કૅપ્ટન (3), બરાબર (3), પંક્તિ (3), વાહન (3), આંતરરાષ્ટ્રીય (3), નામની (3), પામેલા (3), પંજાબની (3), ક્ષેત્ર (3), આવતું (3), બહુમાન (3), reply (3), they (3), 1971 (3), them (3), good (3), government (3), પ્રાણની (3), પરિવારોને (3), સૈનિકની (3), પરવા (3), સિપાહીઓ (3), સોંપવામાં (3), પરિવારને (3), સિંહે (3), લઈને (3), પરમ (3), horseને (3), રહેલી (3), cupola (3), હનુતસિંહ (3), રચના (3), દોડાવી (3), થનારા (3), હુમલા (3), અભિયાન (3), બસંતરના (3), માઈનફિલ્ડની (3), માઈનફિલ્ડ (3), બટાલિયનો (3), report (2), log (2), sign (2), subscribed (2), subscribe (2), other (2), search (2), facebook (2), રિવર્સલ (2), અમેરિકા (2), અજાણ્યા (2), categories (2), વૃદ્ધત્વઃ (2), posts (2), રમુજી (2), જણાવેલા (2), પેટ્રોલ (2), વાળો (2), ટુકડીને (2), રેજીમેન્ટના (2), ઢળી (2), મિલિટરીમાં (2), બહેણીયાઁ (2), ચોકીમાં (2), નાયક (2), સાબ (2), આવશો (2), આવશે (2), અનુભવી (2), કહીશ (2), કરમચંદ (2), gallantry (2), રાતનો (2), lmgની (2), પહેચાન (2), બઢો (2), drill (2), વાક્ય (2), કડાકા (2), મશિનગનનો (2), ખટાક (2), પંદર (2), વીસ (2), સરકંડાના (2), જંગલમાં (2), પડતી (2), પહેલા (2), ચાલી (2), તત્કાળ (2), sunday (2), સાથીઓને (2), મળેલા (2), ડાયરેક્ટર (2), સ્વ (2), ચીમાને (2), લાન્સનાયક (2), સફળ (2), લડ્યા (2), ટકી (2), છોડીને (2), પીછેહઠ (2), છેક (2), ટોપ (2), નકશો (2), લાગ્યો (2), રિકૉઇલલેસ (2), વૃક્ષ (2), વળી (2), રણવીર (2), લીધા (2), પોતાનું (2), પ્રકાશચંદના (2), કંપનીઓ (2), કેટલાક (2), ખેંચી (2), કાઢી (2), ઇન્ફન્ટ્રીનો (2), ટુકડીએ (2), સૈનિકોમાં (2), નિનાદ (2), હેબતાઇ (2), મશગુલ (2), પરોઢિયે (2), બદલે (2), સામી (2), છાતીએ (2), અંતરેથી (2), મેળવી (2), થવાનો (2), બોલાવ્યા (2), આપે (2), છીએ (2), પંજાબમાં (2), ગણાતી (2), સરદાર (2), અંગ્રેજીમાં (2), સૈનિકોથી (2), ૨૦૦ (2), ભાંગડા (2), અગાઉ (2), decemberની (2), વહેલી (2), તાજા (2), સિંહના (2), પ્લૅટૂન્સ (2), armoured (2), કૂલ (2), 200 (2), આવો (2), ભૂમિ (2), રણનીતિ (2), જેટલો (2), પરિણામ (2), આધિન (2), સેનામાં (2), મહેરસિંહ (2), યોજનાનો (2), રિઝર્વમાં (2), રાખેલી (2), મિટરના (2), સૈન્યના (2), એકઠા (2), ડિસેમ્બર (2), સ્પર્શ (2), શ્રદ્ધા (2), સુરક્ષા (2), પંક્તિમાં (2), બટાલિયનમાં (2), નીકળ્યો (2), તને (2), કહેવા (2), થવા (2), સંભળાયો (2), કમાંડરને (2), anti (2), ફેલાઇ (2), બંકરમાંથી (2), કાનમાં (2), સાહેબનો (2), પોઝિશન (2), પચાસે (2), ફિટની (2), ઉંચાઇ (2), ધડાકો (2), સનનન (2), કપાઇ (2), ઊંડો (2), બૉમ્બાર્ડમેન્ટ (2), પહેલી (2), આજના (2), tuesday (2), શકું (2), ઉભો (2), એકલો (2), પિસ્તોલ (2), જેની (2), રક્ષાપંક્તિમાં (2), અપલક (2), જીવ (2), બરફ (2), ઠંડા (2), પાછળના (2), landમાં (2), ટૅંકે (2), શેલ (2), ગોળાઓ (2), દુશ્મનોની (2), ઠેર (2), મૃત્યુના (2), આત્માના (2), ભેંકાર (2), છેલ્લી (2), કાલના (2), તેજાની (2), નિરિક્ષણ (2), ખુદ (2), મેળવીને (2), જીવનમાં (2), ભુલી (2), સાંભળવા (2), give (2), covering (2), out (2), defence (2), ગંભિર (2), બાઇ (2), તમારા (2), પ્લૅટૂનો (2), રણવીરસિંહની (2), જણાવ્યું (2), જાધવ (2), ગોઠવી (2), બેઠી (2), પ્લૅટૂનોએ (2), રણમેદાનમાં (2), પ્રત્યક્ષ (2), કન્ટ્રોલ (2), અતિ (2), નીચેના (2), નકામા (2), જવામાં (2), ભિંડી (2), ઔલખ (2), જેઓ (2), ઐતિહાસિક (2), પ્રકાશચંદની (2), બેઉ (2), શિરામણ (2), સીમમાં (2), કલાકના (2), સાહેબની (2), પ્રાપ્ત (2), દર્શાવેલ (2), અડગ (2), પરાક્રમ (2), સૅલ્યૂટ (2), વાતની (2), સોંપું (2), ક્યાંય (2), સિપાહી (2), રિઝર્વ (2), કમાંડરે (2), પત્તો (2), કરેલા (2), કાઉન્ટર (2), ઍટેકમાં (2), આવવાનું (2), જીવો (2), મિત્રો (2), પ્રાર્થના (2), ઘરમાં (2), સોસિયલ (2), મિડિયા (2), મળશે (2), ગામને (2), આધેડ (2), સરસ (2), સાંભળનાર (2), એમને (2), એમના (2), કુટુંબ (2), ભારતના (2), અપેક્ષાઓ (2), હતાશા (2), સતત (2), રાખીને (2), પડેલા (2), વળે (2), જીવવા (2), આપીને (2), ઉમ્મર (2), રમે (2), પુલ (2), પૂલ (2), જીવ્યે (2), હજુ (2), ફેસબુક (2), મનથી (2), ધનથી (2), પૂર્વક (2), બદલાયો (2), ચલાવી (2), કાળા (2), સફેદ (2), આંખ (2), શરૂઆત (2), પામેલ (2), અડધે (2), ગુમાવે (2), જીવનના (2), ઘડી (2), કહેતા (2), કોષી (2), બહુ (2), દેહ (2), સત્ય (2), હૃદય (2), પહેલો (2), તેમનું (2), જીપની (2), મશિનગનમાંથી (2), સિદ્ધ (2), કાતિલ (2), સાથેના (2), સમ્પર્ક (2), ભોજનની (2), કરાવી (2), ડેરા (2), બેઠેલી (2), eyeball (2), બાંધી (2), સિનિયર (2), અફસરનો (2), પહોંચતાં (2), સામાન (2), ઉતારી (2), નવી (2), યુનિટમાં (2), પાણી (2), પામી (2), પહેરેલા (2), રાત (2), સંદેશો (2), રસપ્રદ (2), ઍટેક (2), કરવાના (2), આગળનો (2), બસો (2), ખોદી (2), રહેવું (2), જોયો (2), સેનાનો (2), જોયેલા (2), આવવા (2), કરીશું (2), સંજોગોમાં (2), લડી (2), લેવાની (2), ચલાવવાનું (2), ઉદ્દેશ (2), અંતરે (2), ચડાવી (2), દેખાઇ (2), સ્ટાર્ટ (2), ખિત (2), મોતના (2), જતો (2), યોદ્ધા (2), સાહેબને (2), અત્યાર (2), તેવું (2), જીતી (2), હરીશ (2), ચંદ્ર (2), ખૂણામાં (2), રેજીમેન્ટે (2), ચોગાવાં (2), આક્રમણ (2), બાજુના (2), ત્રિકોણ (2), સાવ (2), સડક (2), નકશામાં (2), ડાબી (2), રેજીમેન્ટ (2), યોજનાને (2), આપણો (2), ૨૩મી (2), જઈએ (2), બ્રિગેડિયર (2), મિલિટરીની (2), એન્જિનિયર્સના (2), ટુકડીઓ (2), વિસ્તારની (2), કિલોમિટર (2), પહોળા (2), વિસ્તારમાંથી (2), ડિવિઝન (2), પરનો (2), પહોંચ્યું (2), હોવો (2), વચ્ચેના (2), achilles (2), જીવિત (2), એન્જિન (2), સિંઘની (2), મળીને (2), હેડક્વાર્ટર (2), રમદાસ (2), ૧૯૭૧ના (2), પાઠકને (2), સંવેદના (2), વ્યક્ત (2), ગરજી (2), સંભળાય (2), વાહે (2), ગુરુજી (2), theatre (2), જનરલના (2), ગતિ (2), વેળાએ (2), ઍમ્બ્યુલન્સ (2), પૅરામેડિક (2), ઍન્ટી (2), વર્ણવી (2), ગૌરવની (2), લઇને (2), તિરથસિંહ (2), તિરથસિંહનો (2), ઓવર (2), આલ્ફા (2), આકાશમાં (2), ભાગે (2), મરતાં (2), ફિકર (2), ગોળાનો (2), ઇંચ (2), જાડી (2), ટૅંકમાં (2), કરમસિંહ (2), નૈયર (2), મશિનગનના (2), આરપાર (2), થયેલ (2), જવાનોના (2), કહીએ (2), ચઢાવી (2), અગિયાર (2), છોડ્યા (2), લાલ (2), અર્ધી (2), જવાનનો (2), છબિ (2), વૃત્તાંત (2), ઓછું (2), વિરોધી (2), માઈન્સ (2), આકારમાં (2), recce (2), counterattack (2), દાવ (2), કમિશન્ડ (2), યંગ (2), લખી (2), સાફ (2), નીકળતી (2), પંજાબનો (2), વાતાવરણમાં (2), મોરચે (2), પાકિસ્તાને (2), મોરચો (2), વ્યવસાય (2), ઓતપ્રોત (2), મહાન (2), કાંઇ (2), દિનચર્યાનો (2), માણે (2), those (2), prisoners (2), indian (2), pakistan (2), can (2), both (2), deserve (2), many (2), soldiers (2), officers (2), send (2), their (2), paki (2), would (2), tushar (2), bhatt (2), પ્રકાશિત (2), મોકલાવેલ (2), twitter (2), blogthis (2), email (2), આહૂતિ (2), આપનાર (2), મસ્તક (2), ઉન્નત (2), જેમની (2), ઉતરી (2), જીપ્સી (2), સોંપી (2), કાગળ (2), દર્શન (2), હંમેશા (2), રહેશે (2), વિધવાઓને (2), પરેડમાં (2), સલામી (2), મારૂં (2), અજાયબ (2), સિંહની (2), ગવર્નરશ્રીના (2), સિંહને (2), જાલંધર (2), સૈનિકને (2), સાર્થક (2), સૈનિકના (2), સાથ (2), હાથે (2), સંતોખસિંહ (2), બ્યુગલ (2), બ્યુગલના (2), મળેલું (2), તરીકે (2), લાસ્ટ (2), છોડે (2), બટાલિયનને (2), horse (2), mvc (2), lancers (2), ખ્વાજા (2), મોહમ્મદ (2), lancersનો (2), આપના (2), અફસરને (2), યોદ્ધાને (2), ગૌરવ (2), મહિના (2), મહા (2), ખેતરપાલના (2), નાથુસિંહ (2), અંતર (2), gun (2), abandon (2), ખેતરપાલનું (2), સહેજ (2), પૅટન (2), નાથુ (2), હાલત (2), ખેતરપાલને (2), અમિને (2), ટૅંક્સને (2), મુકાબલો (2), હોતો (2), પાટા (2), પિંડની (2), અદ્વિતિય (2), વ્યૂહ (2), સંરક્ષણ (2), રિકૉઈલલેસ (2), રેજિમેન્ટના (2), હનુતસિંહજીએ (2), સ્ક્વૉડ્રનને (2), આપવા (2), બાલ (2), ગણાય (2), ધરાવતી (2), બ્રેવો (2), મહત્વના (2), અનિશ્ચિત (2), નસીબ (2), હનુતસિંહે (2), પાકિસ્તાનમાં (2), સુરંગ (2), એટલો (2), નુકસાન (2), શક્કરગઢમાં (2), સોંપાયું (2), કાર્ય (2), ઘનીષ્ટ (2), દેગ (2), રેજિમેન્ટ (2), માઈનફિલ્ડમાં (2), grenadiers (2), madras (2), શત્રુના (2), સમુદ્ર (2), રાજ્યોની (2), minefields (2), કડક (2), પિન્ટોએ (2), જેટલી (2), હુમલાનો (2), આગેકૂચમાં (2), પસાર (2), શરતચૂક (2), આક્રમણના (2), શક્કરગઢ (2), માનચિત્ર (2), વર્ણનોમાં (2), ઘડિયાળની (2), નાની (2), અણધારી (2), અંગેની (2), જોડતો (2), અખનૂરના (2), home (2), collapse, bar, manage, subscriptions, view, site, reader, content, privacy, already, wordpress, com, account, now, join, 186, subscribers, top, selected, music, video, novel, હરનિશ, જાનીની, હાસ્ય, પ્રસાદી, નવલકથા, ભરત, મહેતા, ફિલોસોફી, પટેલ, બાપાનું, ચન્દુ, ચાવાલા, કાવ્યગુંજન, આપણું, शास्त्रीय, संगीत, मनभावन, फिल्मी, गीत, ઠક્કર, ગુર્જરિકા, નવીન, બેન્કરની, ગાંધીની, આત્મકથા, select, category, recent, rss, feed, older, સામૈયું, હુક્કો, કર્નલની, ભુલીને, રક્ષાપંક્તિના, નવો, રિક્રૂટ, દબાવ્યો, આને, friendly, ફેર, સખત, પાલનમાં, સરકારના, ગૅઝેટ, નોટિફિકેશન, અભિયાનના, તુલસીરામને, આશા, શોધવા, ઉમેદ, ધારકની, લેટીને, ટ્રેનિંગના, પાકા, ઓછાબોલા, સ્વાભાવના, વિજેતા, પાસવર્ડ, જવાને, સવાલ, પૂછ્યો, આપતાં, lmgનો, ઉતારવાનો, નારાયણની, અવતરિત, કરમ, ડોગરા, રાજપુત, old, soldierને, ઠાકુરસા, કહીને, બોલાવતો, વધ્યો, નળીથી, હળવેથી, બોલાયેલો, રૅંક, રેજિમેન્ટકી, લિયે, આગે, અકેલે, સેનાનું, પાછળનો, આશિર્વાદ, સંભળાયા, કૌન, આતા, તમરાંઓના, ચિત્કાર, સમૂહગાનને, આવતો, આછા, સમો, ચઢાવવાનો, ખડો, નજીકથી, ઘનઘોર, કેડીની, આજુબાજુમાં, ઘાસમાં, છુપાયેલી, ચઢાવનાર, ધુશ્મન, ભાળ, એકદમ, થંભી, ધારક, જવાનની, આંગળીનું, દબાણ, વાળના, તાંતણા, વધે, સેકંડમાં, વછૂટે, પ્રહારમાં, પગદંડીમાં, લાઇનમાં, પંક્તિમાંના, સમેત, નરેન્દ્ર, ચંદ્રકના, અર્પણનો, વિધિ, છબિની, કતારમાં, ચંદ્રપ્રકાશ, પહેરાવે, પદ્મવિભુષણ, rustamji, લાન્સ, સાળુંકેને, ચંદ્રપ્રકાશને, સાળુંકે, હુમલાની, નિર્ધારિત, સચદેવ, થશે, કલ્પના, unplanned, રાવિ, શેખનો, સાળુંકેએ, rclના, નાળચાને, પકડી, ઉપરની, ધકેલ્યું, અદ્ધર, rclની, પાંડુરંગની, છાતી, પડયા, flank, કાર્યવાહીમાં, બુરી, જખમી, છોડ્યું, વાગી, અજિતસિંહ, તેમાંની, આરામ, સર્વે, રાઇફલની, વરસાવ્યો, મોખરે, ફાયર, હાથેથી, ગનનું, લાલચોળ, નાળચું, ખેંચ્યું, ગ્રેનેડ, પિન, દાંતમાં, ફેંકી, બંકરમાંના, માર્યા, અજીતસિંહનો, બળી, આશ્ચર્યજનક, યુદ્ધનાદ, છત્રપતિ, શિવાજી, મહારાજકી, મહાદેવ, ટુકડીઓમાં, હરિયાણા, કેરળના, ત્રાડ, માતાકી, ધસારાથી, નાચમાં, પડવા, coaxially, mounted, મશિનગનોએ, રક્ષાપંક્તિથી, impromptu, રણનીતિના, નિયમો, મૂકી, ચીમાએ, રણવીરે, સાબદી, લાઇનબંધ, પ્રદર્શનથી, ગુસ્સે, surprise, તારી, ટૅંક્સનું, જુથ, ઠીક, અજીત, પરદેશી, ટિખળ, સહન, મસલત, લોકોને, ઠેકાણે, લાવવા, વિશ્વવિખ્યાત, સરની, ગાફેલ, ભાંગડામાં, cocky, ખોટી, ઘમંડમાં, ચકચૂર, વ્યક્તિનો, દંભ, મદાંધ, રક્ષિત, ધાડ, અભિમાનમાં, નૃત્ય, ખિલ્લી, ઉડાવવા, ગીત, ગાતા, જણાવ્યા, ઘણા, દમના, બનાવવાને, બનાવ્યો, 300, 400, લાઈટ, 15મી, ચંદના, હેઠળ, delta, ડીફેન્સમાં, regimentની, foo, ફૉર્વર્ડ, ઑબ્ઝર્વેશન, ચેરિયન, 150, december, 1971ના, અંદેશો, આયોજનમાં, ક્ષતિઓ, રાષ્ટ્ર, નીવડી, વ્યક્તિનું, નેતૃત્વ, શુરાતન, પ્રેરે, શૌર્યને, કાં, દેશનો, ઇતિહાસ, બદલાઇ, સંકટ, ટળી, અગાઉની, પોસ્ટમાં, પોસ્ટની, ઇન્સપેક્ટર, પાકિસ્તાનનો, અંદાજ, દમની, regimentને, રિઝર્વમાંથી, પોસ્ટને, firm, base, અંગ, આર્ટિલરી, જ્યાંથી, બનાવ, ઇતિહાસમાં, ભાગ્યેજ, બન્યું, કોઇએ, તારા, પ્રીતિ, સાંઇ, મકરંદનાં, પુસ્તક, ચિદાનંદા, ચિરંતના, વાંચ્યા, સમજાયું, ગુરૂ, ગોરક્ષનાથે, સમજાવેલ, અમનસ્ક, યોગ, ફરજની, ભાવનામાં, એકાગ્ર, ઉદ્ભવતા, સૌના, અમનસ્કભાવ, કોઇના, ડરની, પ્રાણીમાત્રમાં, ભુખ, નિદ્રા, મૈથુનની, primitive, માનવમાં, ભક્તિ, વિશેષ, ભાવ, પરમાત્મા, અપૂર્વ, ભક્તિએ, કાર્યમાં, લગાવીને, કરનારા, લાખો, કેળવી, રૅશનાલિસ્ટો, સંમત, સંતોષની, નિમિત્ત, સૂર્યના, કિરણો, સ્થાનની, ગોઠવાઇ, ઠાકુરસાહેબને, યાદવ, ચિંતામગ્ન, સવારથી, ત્યારથી, અંતે, મોકલાયેલા, sitrep, માઝી, મેવાઁના, thank, god, came, alive, suicide, mission, મિસેસ, નરેન્દ્રને, ક્ષમા, માગવાની, પરોઢિયું, સામેવાળાની, સનસનાટી, કમાંડર્સ, બહેરાશ, કપડાં, ખંખેરતાં, ઉભા, સહીસલામત, રાહતનો, બંકરોમાં, આજ્ઞા, માની, down, ચત્તાપાટ, પડીને, લઈએ, જગ્યાથી, ઍરફોર્સનું, વિમાન, ઉડતું, ૧૦૦૦, રતલનો, છોડતું, ભોંય, ભેગા, વીસે, માટીની, દિવાલ, ૫૦૦, વૉૉટ્સનો, દિવો, ઝબકીને, બુઝાઇ, ચમકારો, ભિષણ, શરીરથી, બૉમ્બની, કરચો, વિંઝાતી, ચોકીની, પૉપ્લરનાં, તેમાના, વૃક્ષોની, ડાળીઓ, ખાડો, ઉડેલી, ધૂળમાં, ઢંકાઇ, અદૃષ્ટ, જોર, શોરથી, ચત્તો, તહેનાત, ચક્કરમાં, ઠાકુરસાહેબ, જવાબદારીનો, પ્રવેશે, સમજાવ્યું, સ્થાપી, સામેવાળા, જણા, તોપમારામાં, જવાનના, આપવાા, અંગેના, citation, સંક્ષિપ્ત, વાંચી, આવૃત્તિમાં, પૂર્ણ, વિવરણ, યુગમાં, fast, foodની, સઘળું, ટૂંકમાં, અવિસ્મરણીય, ફર્યો, ખડા, પરિસ્થિતિમાં, પ્રશ્ન, પૂછી, લૅન્ડમાં, મૅગેઝીનમાં, પાર્ટી, કવરિંગ, ફાયરનો, આધાર, વેરાન, રણમેદાન, ભૂતાવળ, સટોસટની, પક્ષના, અકાળે, બલૂચના, આત્માઓ, દેહની, ભટકતા, વર્તાતું, eerie, અપાર્થિવ, અનૈસર્ગિક, હિમ, શીત, ભીષણ, ઉગ્ર, ઉષ્ણ, વિચિત્ર, વાતાવરણથી, ભરેલો, જણાતો, અદૃશ્ય, આત્માઓના, વાયુનું, ઝાપટું, તેનાથી, મરાઠાઓની, ઉપરથી, પાટાઓનાં, કારતુસના, ઢગલા, છોડેલા, નાં, ગનનાં, પિત્તળનાં, અક્ષરશ, જગ્યા, જબરું, ખેલાયું, સ્મશાન, શાંતિ, ફેલાયેલી, ઓળા, વેરાયા, યુકેલિપ્ટસના, વૃક્ષોમાંથી, વિંઝાતા


Text of the page (random words):
િક નથી પણ સંતાન સમાજ કે સરકાર પાસે જીવન જીવવા માટે હાથ લાંબો કરવો પડે એમ નથી આ મારી અંગત વાત છે આર્થિક ક્ષમતા વગરનું દીર્ઘાયુષ્ય શ્રાપ બની ન જાય તેની તકેદારી રાખવી ખુબ જ અગત્યની છે સમાજ અને કૌટુંબિક માળખાઓ સતત બદલાતા રહે છે માનવ જીવન સ્વલક્ષી સ્વકેંદ્રિત બની ગયું છે આધેડ ઉમ્મરમાં જ તમે સો વર્ષ જીવવાના છો એ ધ્યાનમાં રાખીને આયોજન કરવું જરૂરી છે સંતાન સમાજ કે સરકારને માથે પડેલા ભિક્ષુક વૃદ્ધો હતાશા ડિપ્રેશનમાં રિબાય છે અને એ ડિપ્રેશન ઈશ્વર પાસે મોતની માંગણી કરાવ્યા કરે છે વૃદ્ધો આત્મહત્યા તરફ વળે છે હું અમેરિકામાં છું પશ્ચિમના જગતના વૃદ્ધો કુટુંબપરાવલંબી નથી કુટુંબ પાસે એમની કોઈ અપેક્ષા નથી સંતાન કે સ્વજનો થોડુંક કરે તો પણ એ ખુબ મોટી વાત છે એમ વડિલો ગૌરવથી કહી શકે છે ભારતના વૃદ્ધોની વાત જૂદી જ છે વડીલોની કુટુંબ પાસે અપેક્ષાઓ વધતી જ જાય છે કુટુંબીજનોની દિનપ્રતિદિન ઉપેક્ષા પણ વધતી જ જાય છે અપેક્ષાઓ ન સંતોષાય એટલે ઘરડા મનોમન દુઃખી થતાં હોય છે સમાજ ખુબ જ ઝડપથી બદલાતો જાય છે સમય ઓળખીને આયોજન ન કરનાર ઘરડાઓ ની હતાશા ડિપ્રેશનના કિસ્સા રોજબરોજ સાંભળવા મળે છે કેટલાયે વૃદ્ધો પાસે બધુ જ છે પણ એમની સાથે કોઈ વાત કરવા વાળું નથી કોઈ એમની વાત સાંભળનાર નથી એમને સામાજિક હૂફ જૉઇએ છે એમને એમની એકની એક વાત સૌને કહેવી છે એમના સુખ અને દુઃખની વાતો સાંભળનાર જોઈએ છે પોતાના ઘરમાં કોઈ વાત કરનાર નથી મંદિરને ઓટલે કે ગામને ચોતરે કે પાનને ગલ્લે કોઈ તમારી વાત સાંભલવા નવરૂં નથી પંચાવનથી પાંસઠના સમજુ આધેડ પરિસ્થિતિ સમજતા થયા છે આરંભે શૂરા એવા શાણા માણસો ઘરડા માટે સપોર્ટ ગ્રૂપ યોજે છે થોડો સમય સરસ કામ થાય પણ છે અને પછી ઠાપ્પ મારા સમવયસ્ક મિત્રો વડિલોને એક પ્રાર્થના આજે ઘરમાં બેઠા બેઠા પણ ધારો તો સેંકડા માનવ સાથે વાત કરી શકો છો ગમે તે એક સોસિયલ મિડિયા પર પ્રવૃત્ત રહો સેંકડો નહિ તો માત્ર આઠ દશ મિત્રો તો એવા મળશે જ જેને તમારી વાતો વાંચવી સાંભળવી ગમશે સમયને ઓળખવાની જરુર છે લાઈફ એક્ષ્પેક્ટંસી વર્ષો વર્ષ વધતી જાય છે ઘડપણ તો આવવાનું જ છે સો વર્ષનું આયુષ્ય મળે કે ન મળે પણ સો વર્ષ જીવવાનૂ આયોજન તો અત્યારથી કરવું જરૂરી છે સો વર્ષ પછી તો તમે જીવીત હશો તો પણ તમને ખબર ન પડે કે તમે હયાત છો તમને ખબર પણ ન પડે કે દુનિયામાં શું થઈ રહ્યું છે તો જેટલું જીવો એટલું આનંદ્થી જીવો શાસ્ત્રીનું મનોમંથન uncategorized જિપ્સીની ડાયરી વિજય કે નામોશી leave a comment posted by pravinshastri on september 30 2021 સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે જિપ્સીની ડાયરી સામાન્ય પ્રવાસી અસામાન્ય અનુભવો thursday september 30 2021 વિજય કે નામોશી બીજા દિવસની વહેલી સવારે જિપ્સીને તેના કમાન્ડન્ટે બોલાવ્યો તેમનો ચહેરો ઘેરી ચિંતામાં વ્યગ્ર થયેલો જણાયો એક અતિ મહત્વની કામગિરી તમને સોંપું છું આજે પરોઢિયે મને બ્રિગેડિયરનો ટેલીફોન આવ્યો તેમણે જણાવ્યું કે ગઇ કાલે બુર્જ પર આપણા સૈનિકોએ હુમલો કરીને કબજો કર્યા બાદ મધરાતે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપનીને relieve કરવા તેમની રિઝર્વ કંપની ગઇ હતી તેમના કંપની કમાંડરે રિપોર્ટ આપ્યો કે બપોરના હુમલામાં bsfની બે પ્લૅટૂનોએ ભાગ લીધો હતો તેમનો કોઇ પત્તો નથી બ્રિગેડ કમાંડર તો ત્યાં સુધી બોલી ગયા કે તમારા પોલીસવાળા યા તો રણભૂમિ છોડી નાસી ગયા છે નહીં તો દુશ્મને કરેલા કાઉન્ટર ઍટેકમાં હથિયાર નાખી તેમને શરણે ગયા છે બ્રિગેડિયરે કહેલા બન્ને scenario આપણી બટાલિયન માટે નામોશી લાવે તેમ છે જ્યાં સુધી આ વાતની સત્યતા જાણવા ન મળે ત્યાં સુધી તેનો રિપોર્ટ આપણા bsfના ઉપરના હેડક્વાર્ટર્સમાં કર્યો નથી તમને મહત્વનું કામ સોંપું છું તમે જાતે જઇને તપાસ કરો કે અસલ હકીકત શું છે આ ગુપ્ત કામગિરી છે તેથી તેની વાચ્યતા ક્યાંય ન થાય તમારે એકલા જવાનું છે સાથે એસ્કોર્ટ પણ નથી લઇ જવાનો મારો ડ્રાઇવર જર્નૈલ સિંહ મારી જીપ સાથે તૈયાર છે જર્નૈલ મારો અત્યંત વિશ્વાસુ સિપાહી છે તે આની વાત કોઇને નહીં કરે co સાહેબની વાત સાંભળી હું હેબતાઇ ગયો અમારા પ્લૅટુન કમાંડર અને સૈનિકો જેમને યુદ્ધનો કશો અનુભવ નહોતો તેમ છતાં આટલું શૌર્ય દાખવીને દુશ્મન પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેમના માટે ઉપર દર્શાવેલ આક્ષેપ ન કેવળ બેહૂદા હતા મને તો તે અપમાનાસ્પદ લાગ્યા હજી ગઇ કાલે જ હું એક એવા અભિયાનમાંથી પાછો આવ્યો હતો જેમાં અમારા જવાનોએ કેવળ બહાદુરી નહીં સમયસૂચકતા ધૈર્ય અને અડગ દેશભક્તિ દાખવી દુશ્મના તોપખાના સામે દૃઢતાપૂર્વક ટકી રહેવાનું પરાક્રમ દાખવ્યું હતું coને સૅલ્યૂટ કરી હું બહાર ગયો જર્નૈલ સિંહ જીપ સાથે તૈયાર હતો બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી નીકળીને પહેલાં મેં જર્નૈલસિંહને ડેલ્ટા કંપનીના ભિંડી ઔલખ નામના ગામની સીમમાં ધુસ્સી બંધની નજીક આવેલા હેડક્વાર્ટર્સમાં લઇ જવાનો હુકમ કર્યો એક કલાકના પ્રવાસ બાદ અમે આ ઉજ્જડ થયેલા ગામમાં પહોંચ્યા આનું એક કારણ હતું મિલિટરીના sop સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર પ્રમાણે કોઇ પણ યુનિટ બ્રિગેડ બટાલિયન કંપની અથવા પ્લૅટૂન દુશ્મનની રક્ષાપંક્તિ પર હુમલો કરી તેના પર કબજો કરી લે એટલે રાતના સમયે તેમના સ્થાને રિઝર્વમાં રાખેલ યુનિટને મોકલવામાં આવે છે attackમાં ભાગ લેનાર સૈનિકોને સારવાર વિ માટે હેડક્વાર્ટર્સમાં લઇ જવામાં આવે છે તેથી મેં પ્રથમ કંપનીના મુખ્ય મથક પર જવાનો નિર્ણય લીધો ભિંડી ઔલખ પહોંચ્યો ત્યારે કંપનીના જૈફ કમાંડર ઇન્સ્પેક્ટર કરણસિંહ જેઓ એક અઠવાડિયા નાદ નિવૃત્ત થવાના હતા તેમને મળ્યો બુર્જની ઐતિહાસિક લડાઇ અને અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ અજીતસિંહ અને પ્રકાશચંદની પ્લૅટૂન્સ વિશે તેમને કોઇ ખબર મળી નહોતી કરણસિંહ તેમની કંપનીના ટ્રકમાં બેઉ પ્લૅટૂનોના જવાનો માટે ભોજન ચા શિરામણ વિ તૈયાર રાખી બેઠા હતા તેમના ઇન્ફન્ટ્રી કમાંડર પાસેથી અમારા સૈનિકોના સ્થાન વિશે તેમને કશી માહિતી નહોતી મળી ૧૯૭૧માં થયેલા યુદ્ધમાં bsfને પ્રથમ વાર પ્રત્યક્ષ યુદ્ધમાં મિલિટરીના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે જવું પડ્યું હતું તેથી યુદ્ધ માટે અતિ આવશ્યક ગણાતી સંચાર પદ્ધતિનો ઊંડો વિચાર કે નિયોજન કરાયું નહોતું bsfના સંચાર ડાયરેક્ટર પંજાબ પોલીસના અધિકારી હતા તેમણે પોલીસ કંટ્રોલ રૂમ જેવી વ્યવસ્થા કરી હતી મિલિટરી તરફથી પણ સંયુક્ત સંચાર પદ્ધતિ coordinated communication system નું કોઈ સંયોજન કરવામાં આવ્યું નહોતું તેથી મિલિટરીના કમાંડ નીચેના અમારા જવાનો જેમના વાયરલેસ સેટ બૅટરી વગર નકામા હતા અને તેથી તેઓ ન તો અમારી કંપની કે બટાલિયન સાથે કોઇ સંપર્ક રાખી શક્યા ન તેમના ઑપરેશનલ કમાંડર સાથે કરણસિંહ દુ ખી હતા તેમના જવાનો માટે ભોજન તૈયાર હતું પણ ક્યાં પહોંચાડવું તેની માહિતી તેમને ક્યાંયથી મળતી નહોતી મેં તેમને ત્યાં જ રોક્યા અને કહ્યું કે હું તપાસ કરીને તેમને માહિતી આપું ત્યાર બાદ યોગ્ય સ્થળે ભોજન મોકલે જર્નૈલ અને હું ઉતાવળે જ ત્યાંથી નીકળીને રણમેદાનમાં પહોંચ્યા ત્યાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની કંપની મોરચાબંધી કરીને ડિફેન્સમા બેઠી હતી કંપની કમાંડર મેજર તેજા નામના શીખ અફસર હતા તેમના કહેવા પ્રમાણે રાતે જ્યારે તેમણે મેજર રણવીરસિંહની કંપની પાસેથી ચાર્જ લીધો ત્યારે તેમને bsfની બે પ્લૅટૂન વિશે ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે બન્ને પ્લૅટૂનોએ બુર્જના યુદ્ધમાં મહત્વનું કામ કર્યું હતું પણ ત્યાર બાદ તેમને ક્યાં deploy કરવામાં આવ્યા તેની કોઇ માહિતી આપવામાં આવી નહોતી તેજા પાસેથી નીકળી અમે તેમની સૌથી આગળની ખાઇ પર પહોંચ્યા ત્યાં નાયબ સુબેદાર જાધવ હતા મને મરાઠી આવડે તેથી તેમની સાથે વિગતથી વાત કરી તેમણે કહ્યું સાહેબ હું પૉઇન્ટ પ્લૅટૂન દુશ્મનને રોકનાર ભાલાની અણી સમાન પ્લૅટૂન નો કમાંડર છું મને મળેલા હુકમ અને briefing પ્રમાણે મારી સામેનો વિસ્તાર no man s land છે તેમાં દુશ્મને કઇ જગ્યાએ માઇન ગોઠવી છે તેમના સિપાઇઓ ક્યાં મોરચા બાંધીને બેઠા છે તેની અમને કશી જાણ નથી અમને defense માં જે કાર્યવાહી કરવાની હોય છે તે કરવાનો હુકમ છે આનો અર્થ સામેથી કોઇ આવે તો તેને દુશ્મન સમજી તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની હું પાછો મેજર તેજા પાસે ગયો તેણે મેજર રણવીરસિંહની કંપનીને relieve કરી ત્યારે તેઓ તેમના સૈનિકો સાથે તેમના બટાલિયન હેડક્વાર્ટરમાં ગયા એવું જણાવ્યું અમારી સ્થિતિ બાઇ બાઇ ચાળણી પેલે ઘેર જા જેવી હતી તેજાની વાત સાંભળી અમે સીધા મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના co પાસે ગયા તેમને bsf પ્રત્યે ખાસ પ્રેમભાવ નહોતો તેમણે એટલું જ કહ્યું તમારી પ્લૅટૂનને રિલીવ કરવાની જવાબદારી તમારા કમાન્ડન્ટની છે મારી નહીં મેં તેમને કહ્યું કે આ બન્ને પ્લૅટૂનો તેમના ઑપરેશનલ કમાંડ નીચે હતી તેથી આ વિશે અમને માહિતી મળી હોત તો મારી સાથે argue ના કર મારે બ્રિગેડ હેડક્વાર્ટરમાં મિટિંગમાં જવાનું છે કૅરી ઑન કહી મને રવાના કર્યો ત્યાંથી નીકળી એક વડલાના ઝાડ નીચે મેં જીપ રોકી બે મિનિટ શાંતિથી વિચાર કર્યો અને એક ગંભિર નિર્ણય લીધો જર્નેલ જીપ સીધી મરાઠાઓના defence તરફ લઇ લે ત્યાં પહોંચીને મેં મેજર તેજાને કહ્યું તેજા હું no man s landમાં તપાસ કરવા જઉં છું જો ત્યાં દુશ્મન હોય અને અમે તેમના ગોળીબારમાં સપડાઇ જઇએ તો મને covering fire આપી બહાર નીકળવામાં મદદ કરી શકીશ મારે મારા coને પૂછવું પડશે કહી તેણે મારી સામે જ વાયરલેસ પર કર્નલ પોપટલાલ પાસે રજા માગી જીવનમાં કદી ન ભુલી શકાય તેવા કર્નલના નિષ્ઠુર શબ્દો સાંભળવા મળ્યા you will not repeat not give any covering fire to that bsf man over and out છેલ્લા ત્રણ શબ્દોનો અર્થ મારો હુકમ અહીં પૂરો થાય છે અને આ બાબતમાં મારે આગળ કશું સાંભળવું નથી મેજર તેજાના ચહેરામાં મને ખરે જ નિરાશાનો આભાસ થયો તે મને મદદ કરવા માગતો હતો પણ તેના coએ કઇ ગણત્રીથી આવો હુકમ આપ્યો તે ખુદ ન સમજી શક્યો ન હું અમે એક જ સેનાના સૈનિકો હતા અને એક જ અભિયાનમાં ખભા સાથે ખભો મેળવીને હજી ગઇ કાલે જ વિજયી થયા હતા તેણે મને એટલું જ કહ્યું હું ઘણો દિલગીર છું મને સ્પષ્ટ હુકમ મળ્યો છે નહીં તો મેં તેનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયો તેજાની અગ્રિમ પ્લૅટૂન પાસે પહોંચી મેં જીપ રોકી જર્નૈલસિંહને ત્યાં રોકાવાનું કહી હું પગપાળો આખરી ટ્રેન્ચ પર ગયો આગળ નો મૅન્સ લૅન્ડ હતો ત્યાંથી પચિસે ક ગજ આગળ જઇ સામેની જગ્યાનું નિરિક્ષણ કર્યું આ એ જગ્યા હતી જ્યાં ગઇ કાલે જબરું યુદ્ધ ખેલાયું હતું ત્યાં ભયંકર સ્મશાન શાંતિ ફેલાયેલી હતી મૃત્યુના ઓળા ચારે તરફ વેરાયા હતા ધુસ્સી પરના યુકેલિપ્ટસના વૃક્ષોમાંથી વિંઝાતા વાયુમાંથી જાણે મૃત સૈનિકોના આત્માના નિ શ્વાસ સંભળાતા હતા લોક શાયર ઝવેરચંદ મેઘાણીએ ભૂચર મોરીના રણાંગણનું વર્ણન ભૂત રુવે ભેંકાર થી કર્યું હતું તેથી વધુ ભેંકાર દૃશ્ય જોવા મળ્યું આપણી ઇન્ફન્ટ્રીની છેલ્લી ટ્રેન્ચની આગળ લગભગ સો દોઢસો ગજ સુધીની ધુસ્સી બંધમાં તૈયાર કરાયેલી ટ્રેન્ચમાં મૃત બલુચ સૈનિકોનાં શબ હજી ગઇ કાલના યુદ્ધની હાલતમાં પડ્યા હતા કેટલાકના હાથમાં રાઇફલ હજી પણ અમારી તરફ તણાયેલી હતી કેટલાય બંકર ઉદ્ધસ્ત હાલતમાં હતા અને તેમાંથી બળેલા દારૂ ગોળાની વિકૃત દુર્ગંધ ફેલાતી હતી કેટલાક બંકરની છતની વળીઓમાંથી હજી ધૂમાડો નીકળતો હતો ત્યાંથી થોડે દૂર જઇ આગળ નજર નાખી પણ કશું નજરે પડતું નહોતું આ no man s land હતો અક્ષરશ જ્યાં માનવ ન હોય ત્યાં ભૂતાવળ સિવાય બીજું શું હોય આ એવી ભૂમિ હતી જ્યાં જીવ સટોસટની લડાઇમાં બન્ને પક્ષના સૈનિકો અકાળે મૃત્યુ પામ્યા હતા મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના આઠ અને બલૂચના ટ્રેન્ચમાં મળી આવેલા ૨૮ અનેક સૈનિકો ઘાયલ થયા હતા બલુચ સૈનિકોના આત્માઓ તેમના પાર્થિવ દેહની આસપાસ જ ભટકતા હતા કે વીરગતિ મેળવ્યા બાદ પરમાત્માના શરણે પહોંચી ગયા હતા કશું વર્તાતું નહોતું અંગ્રેજીમાં કહેવાય છે તેમ આખો વિસ્તાર eerie ભયાનક અપાર્થિવ અને અનૈસર્ગિક જેવા હિમ શીત અને ભીષણ ઉગ્ર ઉષ્ણ એવા વિચિત્ર વાતાવરણથી ભરેલો જણાતો હતો શિયાળો છે તેનો અનુભવ વચ્ચે જ આવતા બરફ જેવા અદૃશ્ય આત્માઓના નિ શ્વાસ કહો કે ઠંડા વાયુનું ઝાપટું તેનાથી થતો હતો મારી પાછળના ભાગમાં વીર મરાઠાઓની આખરી ટુકડી હતી સામેના ખાલી થયેલા no man s landમાં મૃત સૈનિકોથી ભરેલી ટ્રેન્ચ અને બંકર તેમના ઉપરથી ગયેલી આપણી ટૅંકના પાટાઓનાં નિશાન તથા ખાલી કારતુસના ઢગલા ટૅંકે છોડેલા શેલ ગોળાઓ નાં અને તેમની ઉપર દુશ્મનોની rcl ગનનાં પિત્તળનાં ખાલી શેલ ઠેર ઠેર પડ્યા હતા આ નો મૅન્સ લૅન્ડમાં ઉભો હતો એકલો જિપ્સી તેની પાસે હતી કેવળ નાનકડી પિસ્તોલ જેની મૅગેઝીનમાં કેવળ 9 ગોળીઓ હતી તેની સાથે જવા માટે કોઇ પેટ્રોલ પાર્ટી નહોતી નહોતો કોઇ કવરિંગ ફાયરનો આધાર તેણે સામેના વિસ્તાર તરફ નજર નાખી પાછળ ધુસ્સી બંધમાં બંકર બાંધીને રક્ષાપંક્તિમાં તૈયાર હાલતમાં બેઠેલા આપણી સેનાના જવાન જોયા તેમના સુબેદાર સાહેબ અપલક નજરે તેની તરફ જોઇ રહ્યા હતા સામે હતું વેરાન રણમેદાન એક પ્રશ્ન પૂછી શકું જિપ્સીની જગ્યાએ આપ ખડા છો એવો વિચાર કરો અને કહો કે આ પરિસ્થિતિમાં આપ શું કરશો જિપ્સી પાછો ફર્યો અને posted by capt narendra uncategorized જિપ્સીની ડાયરી કાળ રાત્રીના સંસ્મરણો leave a comment posted by pravinshastri on september 29 2021 સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે જિપ્સીની ડાયરી સામાન્ય પ્રવાસી અસામાન્ય અનુભવો tuesday september 28 2021 કાળ રાત્રીના સંસ્મરણો ગયા અંકમાં આપે જિપ્સીની કામગિરી અંગેના citation માં સંક્ષિપ્ત વિગતો વાંચી પહેલી આવૃત્તિમાં તેનું પૂર્ણ વિવરણ આપવામાં આવેલ આજના યુગમાં fast foodની જેમ સઘળું ટૂંકમાં પસંદ કરાય છે તેથી 4 5 ડિસેમ્બરની રાતનો અવિસ્મરણીય પ્રસંગ બની ગયો તેની વાત કહીશ રાતે ચોકી પર કબજો મેળવી લીધા બાદ અમે અમારા સૈનિકોને તેમની ટ્રેન્ચ અને બંકરમાં તહેનાત કર્યા પહેલા ચક્કરમાં ઠાકુરસાહેબ અને મેં દરેક જવાનને તેની જવાબદારીનો વિસ્તાર અને તેમાં કોઇ પ્રવેશે તો કઈ કાર્યવાહી કરવી તે સમજાવ્યું ત્યાર પછી અમે કમાંડ પોસ્ટ સ્થાપી ત્યાં સામેવાળા તરફથી અમારી પોસ્ટ પર બૉમ્બાર્ડમેન્ટ શરૂ થયું અમે બન્ને જણા આ તોપમારામાં પણ દરેક જવાનના બંકરમાં જઇને સૌને હિંમત આપવાા જતા હતા આવી જ રીતે એક બંકરમાંથી નીકળી અમે બીજા બંકર તરફ જઇ રહ્યા હતા ત્યાં અચાનક કોઇ અદૃષ્ટ શક્તિ મારા કાનમાં જોર શોરથી કહી રહી હતી ભય ચત્તો પડ મેં આજ્ઞા માની અને ઠાકુર સાહેબનો હાથ પકડીને હુકમ કર્યો down અમે બન્ને જમીન પર drill પ્રમાણે ચત્તાપાટ પડીને ફાયરિંગ પોઝિશન લઈએ તે પહેલાં અમે પડ્યા હતા તે જગ્યાથી પચાસે ક ફિટની ઉંચાઇ પરથી પાકિસ્તાન ઍરફોર્સનું વિમાન ઉડતું ગયું અને ૧૦૦૦ રતલનો બૉમ્બ છોડતું ગયું અમે જ્યાં ભોંય ભેગા પડ્યા ત્યાંથી કેવળ વીસે ક ફિટ દૂર બંધની માટીની દિવાલ પર આ બૉમ્બ પડ્યો જાણે ૪૦૦ ૫૦૦ વૉૉટ્સનો દિવો ઝબકીને બુઝાઇ જાય તેવો ચમકારો થયો અને સાથે ભિષણ ધડાકો અને અમારા શરીરથી કોઇ ત્રણ ચાર ફિટની ઉંચાઇ પરથી સનનન કરતી બૉમ્બની કરચો વિંઝાતી ગઇ અમારી ચોકીની વચ્ચે બે ત્રણ ઉંચા પૉપ્લરનાં વૃક્ષ હતા તેમાના બે વૃક્ષોની ડાળીઓ કપાઇ ગઇ જે સ્થળે બૉમ્બ પડ્યો હતો ત્યાં ઊંડો ખાડો થઇ ગયો અને તેમાંથી ઉડેલી ધૂળમાં અમે બન્ને ઢંકાઇ ગયા આખી ચોકીમાં સનસનાટી ફેલાઇ ગઇ જવાનો તેમના બંકરમાંથી બહાર નીકળ્યા જોવા માટે કે તેમના કંપની અને પ્લૅટૂન કમાંડર્સ સુરક્ષિત હતા કે કેમ અમારા કાનમાં બહેરાશ આવી ગઇ હતી જવાન શું બોલી રહ્યા હતા તે અમે સાંભળી શકતા નહોતા અમે કપડાં ખંખેરતાં ઉભા થયા અને અમને સહીસલામત જોઈ તેમણે રાહતનો શ્વાસ લીધો અને બંકરોમાં પાછા ગયા પરોઢિયું થવા આવ્યું હતું અમને સામેવાળાની ચોકી તરફ જતી ટૅંકનો અવાજ સંભળાયો સુબેદાર સાહેબ પાસે વાયરલેસ સેટ હતો તેના વડે તેમણે તેમના બટાલિયન કમાંડરને જાણ કરી અમને તરત જવાબ મળ્યો કે તેઓ anti tank હથિયાર સાથે કૂમક મોકલી રહ્યા છે સૂર્યના પ્રથમ કિરણો થતાં ઇન્ફન્ટ્રીની એક કંપની આવી પહોંચી અમને relieve કરી અમારા સ્થાનની સુરક્ષા પંક્તિમાં તે ગોઠવાઇ ગયા ઠાકુરસાહેબને તેમની પ્લૅટૂન સાથે કંપની હેડક્વાર્ટર્સમાં મોકલી હું બટાલિયનમાં પહોંચ્યો ત્યાં અમારા co અને સેકન્ડ ઇન કમાંડ યાદવ સાહેબ ચિંતામગ્ન હાલતમાં બેઠા હતા આગલા દિવસની સવારથી હું ગયો હતો ત્યારથી તેમને મારા વિશે કોઇ સમાચાર નહોતા અંતે રાતના સમયે ઇન્ફન્ટ્રીના કર્નલ તરફથી મોકલાયેલા sitrep પરથી તેમને જાણવા મળ્યું હતું કે હું માઝી મેવાઁના જવાનો સાથે બહેણીયાઁ પોસ્ટ પર જવા નીકળ્યો હતો આગળની કોઇ હકીકત તેમની પાસે નહોતી co મને ભેટી પડ્યા ફક્ત એટલું જ કહ્યું thank god you came back alive from that suicide mission તને કશું થયું હોત તો મિસેસ નરેન્દ્રને કહેવા માટે અમારી પાસે શબ્દો ન હોત તેમની ક્ષમા માગવાની પણ શક્તિ ન હોત વિ વિ અમારા માટે સંતોષની એક જ લાગણી હતી જે કામ અમે હાથમાં લીધું હતું તે અમારા જવાનો પૂરૂં કરી શક્યા અફસર એક નિમિત્ત માત્ર હોય છે મને કોઇએ પૂછ્યું હતું આ સમગ્ર અભિયાનમાં તારા મનમાં કોઇ ભય પ્રીતિ ચિંતા એવી કોઇ લાગણી થઇ હતી તે સમયે મારી પાસે કોઇ જવાબ નહોતો વર્ષો બાદ સાંઇ મકરંદનાં પુસ્તક ચિદાનંદા અને ચિરંતના વાંચ્યા બાદ સમજાયું કે ગુરૂ ગોરક્ષનાથે સમજાવેલ અમનસ્ક યોગ શું હોય છે પરમાત્માના ધ્યાનમાં કે ફરજની ભાવનામાં મન એટલું એકાગ્ર થાય છે કે મન કામ કરવાનું બંધ કરે છે કોઇ વિચાર ઉદ્ભવતા નથી અમારા સૌના સઘળા સૈનિકોને કદાચ આ અમનસ્કભાવ થયો હોય તે શક્ય છે કોઇના મનમાં ડરની ભાવના સ્પર્શ પણ નહોતી કરી શકી જે પ્રાણીમાત્રમાં ભુખ નિદ્રા મૈથુનની જેમ primitive હોય છે માનવમાં વિચાર શક્તિ શ્રદ્ધા ભક્તિ જેવા વિશેષ ભાવ હોય છે કદાચ પરમાત્મા પરની અપૂર્વ શ્રદ્ધા અને ભક્તિએ દેશ કાર્યમાં મન લગાવીને કામ કરનારા અમારા જેવા લાખો સૈનિકોના મનમાં આ ભાવના કેળવી હશે એવું લાગે છે રૅશનાલિસ્ટો કદાચ આ વાત સાથે સંમત ન થાય તે શક્ય છે 6 ડિસેમ્બર ૧૯૭૧ એક અભૂતપૂર્વ બનાવ બની ગયો ભારતીય સેના અને ખાસ તો bsfના ઇતિહાસમાં આવું ભાગ્યેજ બન્યું હતું અગાઉની પોસ્ટમાં બુર્જ પોસ્ટની વાત કહી હતી જ્યાં અમારા સબ ઇન્સપેક્ટર મહેરસિંહ શહીદ થયા હતા આ પોસ્ટ પર પાકિસ્તાનનો કબજો થયો હતો તે સમયે ભારતીય સેનાને તેમની આગળની યોજનાનો અંદાજ નહોતો બુર્જ પોસ્ટ પર કબજો કર્યા બાદ તેમણે રિઝર્વમાં રાખેલી તાજા દમની 43 baluch regimentને રિઝર્વમાંથી બોલાવી બુર્જ પોસ્ટને અડીને આવેલી ધુસ્સી બંધ પરના 200 મિટરના વિસ્તારમાં બંકર બાંધીને firm base બનાવ્યું હતું ફર્મ બેઝ એટલે એવું સુરક્ષિત સ્થાન જ્યાં સૈન્યના જુદા જુદા અંગ ઇન્ફન્ટ્રી આર્ટિલરી વિ એકઠા થાય છે જ્યાંથી તેઓ આગલા અભિયાનની તૈયારી કરે પાકિસ્તાનની સેનાએ ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 25 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 16 Aug 2026 13:16:11 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/pravinshastri.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 13:16:12 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/pravinshastri.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/2kFKS>; rel=shortlink
content-encoding gzip
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=1094.0

Meta Tags

title="| Gujarati Stories"
charset="UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો"
property="og:description" content="Gujarati Stories"
property="og:url" content="htt????/pravinshastri.wordpress.com/"
property="og:site_name" content="પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો"
property="og:image" content="htt????/pravinshastri.wordpress.com/wp-content/uploads/2017/07/cropped-shweta_logo.jpg?w=168"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="en_US"
property="fb:app_id" content="249643311490"
name="twitter:creator" content="@pravinkant"
name="twitter:site" content="@pravinkant"
name="theme-color" content="#d8f2f1"
name="description" content="Gujarati Stories"
name="msapplication-TileImage" content="htt????/pravinshastri.wordpress.com/wp-content/uploads/2017/07/cropped-shweta_logo.jpg?w=168"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="America/New_York" data-custom-props='{"enq_jquery":"1","logged_in":"0","wptheme":"pub\/zbench","wptheme_is_block":"0"}'

Load Info

page size71332
load time (s)1.22116
redirect count1
speed download58420
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"