If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: venunad.wordpress.com - Banshari Banine | Krishna Bhaj.

site address: venunad.wordpress.com redirected to: venunad.wordpress.com

site title: Banshari Banine Krishna Bhajans and other poetry

Our opinion (on Wednesday 12 August 2026 8:22:00 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=Krishna Bhajans and other poetry;

Headings (most frequently used words):

જશે, ગઝલ, ખૂલી, pan, પણ, banshari, banine, krishna, bhajans, and, other, poetry, જીવો, જીવસ્ય, ભોજનમ્, samji, lo, સમજી, લો, nahi, karu, નહિ, કરુઁ, નઝમ, હોવો, જોઈએ, 251, sury, ugi, jashe, સૂર્ય, ઊગી, 250, to, તો, 249, saval, karvano, સવાલ, કરવાનો, blog, stats, spam, blocked, શ્રેણીઓ, email, subscription, સંગ્રહ, webgurjari, blogroll, મેટા, તાજેતરની, ટિપ્પણીઓ,

Text of the page (most frequently used words):
જશે (22), સાજ (16), ડિસેમ્બર (14), માર્ચ (14), નથી (14), venunad (13), જાન્યુઆરી (12), 2010 (12), 2015 (12), 2016 (12), 2018 (12), gazal (11), નવેમ્બર (11), 2011 (11), 2014 (11), 2017 (11), #કરવાનો (11), સમજી (11), ઓક્ટોબર (10), જુલાઇ (10), posted (10), leave (10), comment (10), દ્વારા (10), gujarati (9), ફેબ્રુવારી (9), જૂન (9), 2019 (9), મેવાડા (9), એપ્રિલ (8), ઓગસ્ટ (8), ગઝલ (8), કરું (8), નહિ (8), કરતા (8), wordpress (7), સપ્ટેમ્બર (7), 2013 (7), હું (7), com (6), banshari (6), banine (6), 2012 (6), and (6), other (5), blog (5), 2022 (5), હતી (5), કદી (5), કરો (4), like (4), this (4), ટિપ્પણીઓ (4), 2020 (4), 2024 (4), email (4), સોનેટ (4), bhajans (4), થયો (4), pan (4), તારી (4), સૂર્ય (4), મારી (4), હતો (4), ખૂલી (4), ગયો (4), શ્રી (4), 2009 (3), 2021 (3), krishna (3), geeto (3), songs (3), poems (3), સવાલ (3), નહીં (3), હવે (3), જીવી (3), આવશે (3), ઊગી (3), પછી (3), પાછળ (3), યાદ (3), site (2), નામ (2), required (2), કરી (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), sign (2), join (2), subscribers (2), vimala (2), gohil (2), 240 (2), safar (2), aadaru (2), chhu (2), સફર (2), આદરુ (2), 246 (2), samjavtan (2), ફીડ (2), address (2), posts (2), sonnets (2), blocked (2), નવી (2), spam (2), માટે (2), આજે (2), સાથે (2), લોકો (2), કરશે (2), થઇને (2), દોસ્ત (2), સભામાં (2), 249 (2), saval (2), karvano (2), થાય (2), લાચાર (2), સ્વીકાર (2), છોડી (2), વર્ષો (2), 250 (2), બાગ (2), એને (2), હ્રદય (2), આવે (2), મળે (2), વીતી (2), રાત (2), 251 (2), sury (2), ugi (2), jashe (2), ઘણી (2), છબી (2), હશે (2), ભૂલ (2), સમય (2), હાથ (2), એટલે (2), રંક (2), ભૂલી (2), ઘણા (2), કરે (2), લાગણી (2), છું (2), નવા (2), મને (2), કાયમ (2), ભલે (2), તકરાર (2), આવી (2), નઝમ (2), nahi (2), દુનિયા (2), નાખે (2), કેવી (2), એવું (2), કવિ (2), ઊંઘ (2), poetry (2), વેણુનાદ (2), રાજકોટ (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, wpthemes, 245, saru, સારું, jitendra, padh, તાજેતરની, પ્રવેશો, ખાતું, બનાવો, મેટા, org, lexicon, ભગવદ્ગોમંડલ, blogroll, composite, for, gujjus, webgurjari, સંગ્રહ, enter, your, subscribe, receive, notifications, new, subscription, uncategorized, articles, comments, hindi, urdu, gazals, શ્રેણીઓ, લિંક, વિંડોમાં, ખુલે, akismet, 599, શોધો, 019, hits, stats, older, કમાલ, સૂર, સુમેળ, સાધીને, કોર્ટમાં, નિકાલ, પંચ, પરમેશ્વર, રોકડી, દલાલ, લાગણીને, ખરીદશે, આંસું, ભીનો, રુમાલ, હસીને, વિદાય, વૈદ, ખયાલ, મારાં, દરદને, જાણે, રોડ, ભાવ, તાલ, ભરે, તગડું, બીલ, હોટલમાં, મોંઢું, ચાટીને, વ્હાલ, શ્વાન, જવો, સ્વભાવ, એનો, બબાલ, અવનવા, હાહાકાર, તૂટ્યે, તાલના, પકડી, શકો, સોચ, જૂદી, હતા, સંસ્કાર, જીંદગી, એળે, થયાં, ઘણાં, સપનાં, સાકાર, કેટલાં, જોયાં, હતાં, ભેગા, મળીને, નાશ, બંને, એકાકાર, અગ્નિ, ધૃત, કોણ, બચશે, માફ, કરતં, અહં, શક્યા, વેણ, કડવા, થયા, સંજોગના, શિકાર, કોઇ, વાતે, અન્ય, વિશ્વાસ, આપણે, છોડ્યો, અધિકાર, કટલાં, ગયાં, બેકાર, કૃષ્ણ, વાંસળીમાં, પ્રાણને, ફૂંકી, વેદના, પ્હોંચશે, એના, સુધી, મિલનની, બાકી, ડૂબી, ચાલ, આગળ, મંઝિલ, થોડી, દૂર, માનવીની, આર્તનાદો, શિવ, પૂછી, દર્દ, આપે, આપશે, એની, દવા, ઈશ્વરી, ઘટમાળ, માણે, તાઢ, તડકો, મેઘ, તાંડવ, પાનખર, વસંત, ફૂલ, ખીલી, સ્નેહ, ભીની, લાગણીના, વૃક્ષને, સિંચ્યા, આંખમાં, દેખાય, હોઠ, છતાં, યોગ્ય, શબ્દો, યાદમાં, જિંદગી, ચાલી, હોવો, જોઈએ, મૃદુલનયની, તન્વી, શ્યામા, મોહિની, શિર, સઘન, કેશી, વામા, અને, ગજગામિની, મિલન, સપનો, ધારી, પરી, સુંદરી, મસૃણ, અધરો, રાતા, બોલે, માધુરી, સરસ, ક્ષણ, કેમેરામાંએ, ઝડપી, મુજ, હ્રદયમાં, આંખોથી, ઉતરી, સ્મરણ, કરતાં, યાદો, ફરી, ઉભરી, અવર, પ્રિય, સંગે, ખૂશીમાં, રહી, ફરતી, દિવસ, મહિના, જાતાં, સરાસર, ભૂલશે, મનમિત, હજી, ખરેખર, સમયસર, સ્વીકારી, મળતી, અચરજ, ખોટી, આશા, ફળતી, વહતાં, કેમેરાની, ઘસાઇ, સંદૂકે, જોવા, સપને, હરિણી, નાદ, અનહદ, સાંભળી, છૂટી, તારો, રાગિણીનો, સાથ, ઝાલી, મ્હેલમાં, તેડી, જન્મભરનો, મારો, કૄષ્ણ, વ્હેમ, આકાશને, આંબી, તાડ, જેવો, ઊંચો, રાજા, વેશ, જીવનમાં, ભજ્વ્યા, સ્હેજ, ચૂમી, પ્રેમથી, ઊડી, ફૂલને, ભમરો, ડરાવે, રેત, જેવી, સરકી, બંધ, મૂઠ્ઠી, સમે, મિત્રો, રજૂ, નીચો, ગણી, વેપાર, જેવા, પ્રકારો, વાદ્યના, સૂરો, તારા, વગર, સ્વર્ગનો, જન્મો, જનમની, પ્રિત, એવી, ખબર, છૂપો, રહીને, પીઠ, વાર, દુશ્મન, બનીને, મારા, વિરોધીઓ, તને, બીજા, કોઈને, પ્યાર, જાણી, ગયા, દીવાનગી, સપનામાં, ઇનકાર, રહે, ભૂલ્યો, શકે, આજની, karu, કરુઁ, પ્રભુનો, આભારી, ન્યાય, આખર, કુદરતની, કોરટ, આખી, અંધારી, સૂરજને, સંતાવાનો, વારો, આવ્યો, નોંધાવે, નાદારી, ભારતની, બરબાદી, કોના, હાથે, લાલચની, મિત્રાચારી, મિલાવી, થોડા, કોનું, પીઠબળ, કોની, યારી, દલિતો, બ્હેનોને, ચૂંથી, પડદા, ઓથે, કારોબારી, જીવનભર, રૂપિયા, દોટ, લગાવે, વેપારી, લૂંટી, લેશે, દુનિયાદારી, samji, અકળ, સત્ય, આલાધ્યું, રાત્રિમાં, કવિતા, કેમ, લાગે, નિશાચરી, સનાતન, સૃષ્ટીનો, ક્રમ, માનવી, ઉદાસ, વેરી, પડી, નિશાચરો, બધા, ખાઈ, જવાના, એકમેકને, જીવને, જીવ, આરોગી, જાય, પાટલા, ચડી, ઝાડે, ઘુવડ, ઉડી, સાપ, સરકતો, જોયો, ત્યાં, સામે, નોળિયો, કૂતરોય, બિલાડીની, દોડતો, બિલાડી, ક્યાંકથી, ઉંદર, દરમાં, જતો, હવા, ખૂશ્બૂભરી, માદક, લ્હેરતી, જોઈ, ઘરનો, આનંદિત, થતો, ઝરૂખે, ઊભો, ચાંદની, શોભતી, રાતે, તોયે, જાગી, અનુષ્ટુપ, જીવો, જીવસ્ય, ભોજનમ્, દેતા, દાદ, પ્રતિપાદ, શું, શાયરો_, ગઝલમાં, સંબંધના, દર્દો, નાશાદ, સાચી, મોતનો, હરરોજ, પ્રતિવાદ, રહ્યા, લોક, બંધુકધારી, દેશમાં, ફરિયાદ, સહન, કર્યા, જોહુકમીને, સંબંધમાં, ડાયરીમાંથી, મારું, બાદ, ગયેલી, મિત્રતાને, પોસ્ટો, feeds, 144, પ્રશસ્તિ, kavi, ramesh, patel, premormi, પ્રેમાલાપ, સુરાસુર, about, વાચન, પત્રિકામાંથી, તંત્રી, જયંતિ, ધોકાઈ, શ્રીજગદિશ, વરૂનો, આસ્વાદ, નવલભાઈ, જોષી, ઓખા, મગનભાઈ, ભટ્ટ, પ્રેસ, પ્રતિનિધિ, મીઠાપુર, આવો, વધાવીએ, ઈશ્વર, પરમાર, મિત્ર, ભાવે, બોલ, શરદ, મહેતા, પ્રો, ચાવડા, માલિક, પ્રકાશક, દીપઘર, સાપ્તાહિક, દ્વારકા, નીતિન, વડગામા, 223, pachhu, valine, jovu, પાછું, વળીને, જોવું, વિવિધ, મહાનુભાવોના, અભિપ્રાયો, રમેશ, પારેખ, મુખ્ય, પૃષ્ઠ,


Text of the page (random words):
banshari banine krishna bhajans and other poetry મુખ્ય પૃષ્ઠ 1 રમેશ પારેખ રાજકોટ 2 વિવિધ મહાનુભાવોના અભિપ્રાયો 223 pachhu valine jovu nahi પાછું વળીને જોવું નહીં 3 નીતિન વડગામા રાજકોટ 3 પ્રો કે જે ચાવડા માલિક પ્રકાશક દીપઘર સાપ્તાહિક દ્વારકા 4 મિત્ર ભાવે બે બોલ શરદ મહેતા 5 આવો વધાવીએ વેણુનાદ ને શ્રી ઈશ્વર પરમાર 7 શ્રી મગનભાઈ ટી ભટ્ટ પ્રેસ પ્રતિનિધિ મીઠાપુર 8 શ્રી નવલભાઈ જોષી ઓખા 9 વાચન પત્રિકામાંથી તંત્રી શ્રી જયંતિ ધોકાઈ કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ about વેણુનાદ venunad a પ્રેમાલાપ ના સુરાસુર 144 એક પ્રશસ્તિ ગઝલ on kavi ramesh patel premormi banshari banine krishna bhajans and other poetry feeds પોસ્ટો ટિપ્પણીઓ ખૂલી જશે ગઝલ ડિસેમ્બર 9 2022 venunad દ્વારા ગઝલ યાદ પણ કરતા નથી વીતી ગયેલી મિત્રતાને યાદ પણ કરતા નથી ડાયરીમાંથી નામ મારું બાદ પણ કરતા નથી કાયમ સહન કર્યા કરે જોહુકમીને સંબંધમાં તકરાર તો કરતા નથી ફરિયાદ પણ કરતા નથી જીવી રહ્યા છે લોક સૌ બંધુકધારી દેશમાં ડર મોતનો હરરોજ છે પ્રતિવાદ પણ કરતા નથી સાચી હતી એ લાગણી ભૂલી ગયો છું એટલે સંબંધના દર્દો હવે નાશાદ પણ કરતા નથી તારી ગઝલમાં સાજ એવું તે શું છે કે શાયરો_ દેતા નથી જો દાદ તો પ્રતિપાદ પણ કરતા નથી સાજ મેવાડા posted in gazal gujarati leave a comment જીવો જીવસ્ય ભોજનમ્ જાન્યુઆરી 21 2022 venunad દ્વારા સોનેટ અનુષ્ટુપ એક રાતે ઘણી ઊંઘ તોયે જાગી ગયો હતો ઝરૂખે હું જઈ ઊભો ચાંદની રાત શોભતી ને જોઈ ઘરનો બાગ આનંદિત થતો હતો હવા ખૂશ્બૂભરી કેવી માદક લ્હેરતી હતી બિલાડી ક્યાંકથી આવી ઉંદર દરમાં જતો કૂતરોય બિલાડીની પાછળ દોડતો ગયો સાપ સરકતો જોયો ત્યાં સામે નોળિયો હતો પાટલા ઘો ચડી ઝાડે ઘુવડ તો ઉડી ગયો જીવને જીવ આરોગી જીવી જાય છે કદી નિશાચરો બધા ખાઈ જવાના એકમેકને હું ઉદાસ થયો મારી ઊંઘ વેરી થઈ પડી સનાતન સૃષ્ટીનો છે ક્રમ હો માનવી ભલે એવું કેમ મને લાગે કવિ થયો નિશાચરી અકળ સત્ય આલાધ્યું રાત્રિમાં કવિતા કરી સાજ મેવાડા posted in sonnets સોનેટ leave a comment samji lo સમજી લો જાન્યુઆરી 6 2022 venunad દ્વારા સમજી લો ગઝલ લૂંટી લેશે દુનિયાદારી સમજી લો દુનિયા કેવી છે વેપારી સમજી લો જીવનભર રૂપિયા પાછળ દોટ લગાવે પડદા ઓથે કારોબારી સમજી લો રંક દલિતો મા બ્હેનોને ચૂંથી નાખે કોનું પીઠબળ કોની યારી સમજી લો હાથ મિલાવી થોડા માટે મારી નાખે લાલચની છે મિત્રાચારી સમજી લો ભારતની આ બરબાદી કોના હાથે નોંધાવે છે જે નાદારી સમજી લો સૂરજને સંતાવાનો વારો આવ્યો આખી દુનિયા છે અંધારી સમજી લો જો કરશે ન્યાય આખર કુદરતની કોરટ સાજ પ્રભુનો છે આભારી સમજી લો સાજ મેવાડા posted in gazal gujarati leave a comment nahi karu નહિ કરુઁ નઝમ ડિસેમ્બર 24 2021 venunad દ્વારા આજની નઝમ આવી શકે તો આવ હું લાચાર નહિ કરું આવે નહીં તો પણ ભલે તકરાર નહિ કરું કાયમ રહે છે યાદ હું ભૂલ્યો નથી કદી સપનામાં આવશે તો હું ઇનકાર નહિ કરું જાણી ગયા લોકો હવે મારી દીવાનગી છોડી તને બીજા કોઈને પ્યાર નહિ કરું દુશ્મન બનીને આવશે મારા વિરોધીઓ છૂપો રહીને પીઠ પાછળ વાર નહિ કરું જન્મો જનમની પ્રિત છે એવી ખબર મને તારા વગર હું સ્વર્ગનો સ્વીકાર નહિ કરું જેવા પ્રકારો વાદ્યના સૂરો નવા નવા હું સાજ ને નીચો ગણી વેપાર નહિ કરું સાજ મેવાડા posted in gazal gujarati leave a comment ખૂલી જશે ગઝલ ડિસેમ્બર 6 2021 venunad દ્વારા મિત્રો ઘણા સમય પછી નવી ગઝલ રજૂ કરું છું ખૂલી જશે ગઝલ બંધ મૂઠ્ઠી જે સમે ખૂલી જશે રેત જેવી લાગણી સરકી જશે ફૂલને ભમરો ડરાવે ના કદી સ્હેજ ચૂમી પ્રેમથી ઊડી જશે વેશ જીવનમાં ઘણા ભજ્વ્યા કરે રંક કે રાજા હતો ભૂલી જશે તાડ જેવો એટલે ઊંચો થયો વ્હેમ છે આકાશને આંબી જશે જન્મભરનો દોસ્ત મારો કૄષ્ણ છે હાથ ઝાલી મ્હેલમાં તેડી જશે સાજ તારો રાગિણીનો સાથ પણ નાદ અનહદ સાંભળી છૂટી જશે સાજ મેવાડા posted in gazal gujarati leave a comment માર્ચ 14 2024 venunad દ્વારા ભૂલ છે સોનેટ હરિણી મૃદુલનયની તન્વી શ્યામા હતી મન મોહિની શિર સઘન કેશી એ વામા અને ગજગામિની મિલન સપનો ધારી રે તી પરી સમ સુંદરી મસૃણ અધરો રાતા બોલે ઘણી રસ માધુરી સરસ ક્ષણ કેમેરામાંએ પછી ઝડપી હતી મુજ હ્રદયમાં આંખોથી એ છબી ઉતરી હતી સ્મરણ કરતાં એને યાદો ફરી ઉભરી હશે અવર પ્રિય સંગે ખૂશીમાં રહી ફરતી હશે દિવસ મહિના વર્ષો જાતાં સરાસર ભૂલશે મનમિત હજી મારી છે એ ખરેખર ભૂલ છે સમયસર ના સ્વીકારી પછી મળતી નથી અચરજ નથી ખોટી આશા કદી ફળતી નથી સમય વહતાં કેમેરાની ઘસાઇ જશે છબી પણ હ્રદય સંદૂકે જોવા મળે સપને કદી સાજ મેવાડા posted in geeto and songs like poems leave a comment હોવો જોઈએ ગઝલ ફેબ્રુવારી 8 2024 venunad દ્વારા posted in geeto and songs like poems leave a comment 251 sury pan ugi jashe સૂર્ય પણ ઊગી જશે માર્ચ 14 2020 venunad દ્વારા 251 sury pan ugi jashe સૂર્ય પણ ઊગી જશે રાત આ ચાલી જશે સૂર્ય પણ ઊગી જશે એમ તારી યાદમાં જિંદગી વીતી જશે હોઠ પર આવે છતાં જો યોગ્ય શબ્દો ના મળે આંખમાં દેખાય છે એને હ્રદય સમજી જશે સ્નેહ ભીની લાગણીના વૃક્ષને સિંચ્યા કરો ફૂલ ફળ તો આવશે ને બાગ પણ ખીલી જશે તાઢ તડકો મેઘ તાંડવ પાનખર હો કે વસંત ઈશ્વરી ઘટમાળ માણે એજ તો જીવી જશે દર્દ આપે ઐજ તો આપશે એની દવા માનવીની આર્તનાદો શિવ પણ પૂછી જશે ચાલ આગળ થા હવે મંઝિલ થોડી દૂર છે છે મિલનની આશ બાકી સૂર્ય તો ડૂબી જશે સાજ તારી વેદના જો પ્હોંચશે એના સુધી કૃષ્ણ તારી વાંસળીમાં પ્રાણને ફૂંકી જશે સાજ મેવાડા posted in gazal gujarati leave a comment 250 to pan તો પણ માર્ચ 14 2020 venunad દ્વારા 250 to pan તો પણ કટલાં વર્ષો ગયાં બેકાર તો પણ આપણે છોડ્યો નહીં અધિકાર તો પણ કોઇ વાતે અન્ય પર વિશ્વાસ નો તો ને થયા સંજોગના શિકાર તો પણ ના અહં છોડી શક્યા કે વેણ કડવા માફ કરતં ના થયો સ્વીકાર તો પણ અગ્નિ સાથે ધૃત છે તો કોણ બચશે નાશ બંને થાય એકાકાર તો પણ કેટલાં જોયાં હતાં ભેગા મળીને ને થયાં ઘણાં સપનાં સાકાર તો પણ જીંદગી એળે ગઇ લાચાર થઇને સોચ જૂદી ને હતા સંસ્કાર તો પણ સાજ તૂટ્યે તાલના પકડી શકો ને ભર સભામાં થાય હાહાકાર તો પણ સાજ મેવાડા posted in gazal gujarati leave a comment 249 saval karvano સવાલ કરવાનો માર્ચ 14 2020 venunad દ્વારા 249 saval karvano સવાલ કરવાનો અવનવા એ સવાલ કરવાનો ને સભામાં બબાલ કરવાનો શ્વાન જવો સ્વભાવ છે એનો મોંઢું ચાટીને વ્હાલ કરવાનો જે ભરે તગડું બીલ હોટલમાં રોડ પર ભાવ તાલ કરવાનો દોસ્ત મારાં દરદને જાણે છે વૈદ થઇને ખયાલ કરવાનો એ હસીને વિદાય કરશે પણ આંસું ભીનો રુમાલ કરવાનો લાગણીને ખરીદશે લોકો રોકડી તો દલાલ કરવાનો પંચ પરમેશ્વર નથી આજે કોર્ટમાં જઇ નિકાલ કરવાનો સૂર સાથે સુમેળ સાધીને સાજ આજે કમાલ કરવાનો સાજ મેવાડા posted in gazal gujarati leave a comment older posts blog stats 39 019 hits માટે શોધો spam blocked 1 599 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે શ્રેણીઓ gazal gujarati geeto and songs like poems hindi urdu gazals krishna bhajans my articles comments other bhajans sonnets સોનેટ uncategorized email subscription enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address sign me up join 44 other subscribers સંગ્રહ માર્ચ 2024 ફેબ્રુવારી 2024 ડિસેમ્બર 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 માર્ચ 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 ફેબ્રુવારી 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 જુલાઇ 2014 જૂન 2014 મે 2014 એપ્રિલ 2014 માર્ચ 2014 ફેબ્રુવારી 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 મે 2013 જાન્યુઆરી 2013 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 જુલાઇ 2012 મે 2012 માર્ચ 2012 જાન્યુઆરી 2012 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 એપ્રિલ 2011 માર્ચ 2011 ફેબ્રુવારી 2011 જાન્યુઆરી 2011 ડિસેમ્બર 2010 નવેમ્બર 2010 ઓક્ટોબર 2010 સપ્ટેમ્બર 2010 ઓગસ્ટ 2010 જુલાઇ 2010 જૂન 2010 મે 2010 એપ્રિલ 2010 માર્ચ 2010 ફેબ્રુવારી 2010 જાન્યુઆરી 2010 ડિસેમ્બર 2009 નવેમ્બર 2009 ઓક્ટોબર 2009 webgurjari composite blog for gujjus blogroll ભગવદ્ગોમંડલ banshari banine gujarati lexicon wordpress com wordpress org મેટા ખાતું બનાવો લોગ ઇન પ્રવેશો ફીડ ટિપ્પણીઓ ની ફીડ wordpress com તાજેતરની ટિપ્પણીઓ venunad પર 246 samjavtan gazal jitendra padh પર 246 samjavtan gazal vimala gohil પર 245 to saru gazal તો સારું venunad પર 240 safar aadaru chhu સફર આદરુ vimala gohil પર 240 safar aadaru chhu સફર આદરુ blog at wordpress com wpthemes banshari banine blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed banshari banine join 44 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા banshari banine સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ design a site like this with wordpress com શરૂ કરો
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • venunad s avatar
  • venunad s avatar
  • Jitendra Padh s avatar
  • Vimala Gohil s avatar

Verified site has: 149 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-149


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Wed, 12 Aug 2026 08:22:00 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/venunad.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Wed, 12 Aug 2026 08:22:00 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/venunad.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/FSq9>; rel=shortlink
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=459.0

Meta Tags

title="Banshari Banine | Krishna Bhajans and other poetry"
http-equiv="Content-Type" content="text/html; charset=UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Banshari Banine"
property="og:description" content="Krishna Bhajans and other poetry"
property="og:url" content="htt????/venunad.wordpress.com/"
property="og:site_name" content="Banshari Banine"
property="og:image" content="htt????/secure.gravatar.com/blavatar/d62e0a780bc815320a100a45a44f1a01049d6c0a988cf05200943e57566b4f55?s=200&ts=1786522920"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="description" content="Krishna Bhajans and other poetry"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/mistylook","wptheme_is_block":"0"}'

Load Info

page size37247
load time (s)0.682781
redirect count1
speed download54614
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"