Meta tags:
description= 3 posts published by venunad during January 2012;
Headings (most frequently used words):
krishna, banshari, banine, bhajans, and, other, poetry, archive, for, જાન્યુઆરી, 2012, 84, વસંતનાં, વધામણાં, 83, radhe, dhun, રાધે, કૃષ્ણ, ધૂન, 2011, in, review, blog, stats, spam, blocked, શ્રેણીઓ, email, subscription, સંગ્રહ, webgurjari, blogroll, મેટા, તાજેતરની, ટિપ્પણીઓ,
Text of the page (most frequently used words):
#જાન્યુઆરી (15), 2011 (14), રાધે (13), 2010 (12), 2015 (12), 2016 (12), 2018 (12), કૃષ્ણ (12), નવેમ્બર (11), ડિસેમ્બર (11), 2012 (11), 2014 (11), 2017 (11), ઓક્ટોબર (10), માર્ચ (10), જુલાઇ (10), જૂન (9), 2019 (9), ફેબ્રુવારી (8), એપ્રિલ (8), ઓગસ્ટ (8), wordpress (7), સપ્ટેમ્બર (7), 2013 (7), this (6), com (6), blog (6), સાજ (6), કહેતાં (6), banshari (5), banine (5), krishna (5), ટિપ્પણીઓ (4), report (4), other (4), gazal (4), email (4), and (4), bhajans (4), comments (4), બોલો (4), ગોકુળ (4), શ્રી (4), કરો (3), like (3), venunad (3), for (3), 2009 (3), read (3), full (3), post (3), about (3), posted (3), tagged (3), કળી (3), site (2), required (2), કરી (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), sign (2), join (2), subscribers (2), vimala (2), gohil (2), 240 (2), safar (2), aadaru (2), chhu (2), સફર (2), આદરુ (2), 246 (2), samjavtan (2), ફીડ (2), gujarati (2), 2022 (2), 2024 (2), address (2), new (2), uncategorized (2), geeto (2), songs (2), poems (2), blocked (2), નવી (2), spam (2), stats (2), here (2), the (2), subway (2), train (2), people (2), annual (2), મેવાડા (2), રટણ (2), આનંદ (2), મૃદંગ (2), બુલંદ (2), ત્રિભંગ (2), ભુજંગ (2), જશોદા (2), બાબા (2), પાવન (2), રાધા (2), વૃજ (2), radhe (2), dhun (2), ધૂન (2), ઘણા (2), રચના (2), ગોવર્ધન (2), વિરહિણી (2), ભીંજે (2), ગૂંજે (2), માધવ (2), ઝુલે (2), ફૂલડોલ (2), હિંડોળા (2), પ્રિયતમ (2), ચૂંમે (2), ગુલાબ (2), પીળા (2), ફૂલ (2), નવપલ્લવિત (2), નિસર્ગ (2), વધામણી (2), ટહુંકે (2), વસંતી (2), વસંતનાં (2), વધામણાં (2), વેણુનાદ (2), રાજકોટ (2), શરૂ, design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, content, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, wpthemes, create, free, website, 245, saru, સારું, jitendra, padh, તાજેતરની, પ્રવેશો, ખાતું, બનાવો, મેટા, org, lexicon, ભગવદ્ગોમંડલ, blogroll, composite, gujjus, webgurjari, 2020, 2021, સંગ્રહ, enter, your, subscribe, receive, notifications, posts, subscription, sonnets, સોનેટ, articles, hindi, urdu, gazals, શ્રેણીઓ, લિંક, વિંડોમાં, ખુલે, akismet, 599, માટે, શોધો, 023, hits, click, see, complete, york, city, holds, 200, was, viewed, times, were, nyc, would, take, trips, carry, that, many, 500, excerpt, helper, monkeys, prepared, review, કરતાં, મૂક્તિનો, વાગે, થાપ, દીધી, વેણુ, વાજે, વનરાવનમાં, સુંદર, ગોવર્ધનને, નાથે, કાળો, રાસ, રચાવે, યમુના, રાધાજીને, સંગ, માતાજીને, નંદ, યાદ, કરીને, થઈએ, પ્રેમ, ભક્તિને, રંગ, દ્વારિકાને, વખત, પછી, ભક્તિ, રજુ, કરું, પ્રયત્નો, કરવા, છતાંયે, ગોપ, ગોપીઓ, કાલિંદી, ઘાટ, અને, વૃજના, કૃષ્ણને, ભૂલતું, નથી, એમને, છોડીને, ક્યાં, જવું, વનરાવન, મૂક્તિ, માતાજી, દ્વારિકા, રાધાના, શણગારો, વાંસળીનો, સૂર, ગોકુળમાં, પ્રેમે, ભક્તોના, ઠાઠે, ઉત્સવને, ખાટે, સુંગંધ, લેવાને, ભલે, જોઈ, કન્યાઓ, અંબોલડે, જુઈ, ગૂંથે, ચંપાના, સહેલીઓ, લૂંટે, આંબાને, મંજરીઓ, ફૂટે, કેસુડાની, ડાળ, બેઠી, કોયલડીના, કંઠે, ભમરાએ, ગૂંજ, ભરી, ફૂલે, વાયરામાં, વનરાજી, આજે, વસંતપંચમી, દિવસે, મારી, ભાવ, ભીની, તમને, જરુર, ગમશે, મિત્રો, હિલ્લોળે, ખાટ, સુર, સુગંધ, સાહેલીયો, શણગાર, વાયરા, વાંસળી, વસંત, મંજરી, ભમરો, ભક્તો, ઉત્સવ, ટહૂંકે, ઝૂલે, ચંપો, ગૂંજારવ, કોયલ, કેસૂડાં, કન્યા, આંબો, archive, પોસ્ટો, feeds, poetry, 144, પ્રશસ્તિ, ગઝલ, kavi, ramesh, patel, premormi, પ્રેમાલાપ, સુરાસુર, વાચન, પત્રિકામાંથી, તંત્રી, જયંતિ, ધોકાઈ, કવિ, શ્રીજગદિશ, વરૂનો, આસ્વાદ, નવલભાઈ, જોષી, ઓખા, મગનભાઈ, ભટ્ટ, પ્રેસ, પ્રતિનિધિ, મીઠાપુર, આવો, વધાવીએ, ઈશ્વર, પરમાર, મિત્ર, ભાવે, બોલ, શરદ, મહેતા, પ્રો, ચાવડા, માલિક, પ્રકાશક, દીપઘર, સાપ્તાહિક, દ્વારકા, નીતિન, વડગામા, 223, pachhu, valine, jovu, nahi, પાછું, વળીને, જોવું, નહીં, વિવિધ, મહાનુભાવોના, અભિપ્રાયો, રમેશ, પારેખ, મુખ્ય, પૃષ્ઠ,
Text of the page (random words):
જાન્યુઆરી 2012 banshari banine મુખ્ય પૃષ્ઠ 1 રમેશ પારેખ રાજકોટ 2 વિવિધ મહાનુભાવોના અભિપ્રાયો 223 pachhu valine jovu nahi પાછું વળીને જોવું નહીં 3 નીતિન વડગામા રાજકોટ 3 પ્રો કે જે ચાવડા માલિક પ્રકાશક દીપઘર સાપ્તાહિક દ્વારકા 4 મિત્ર ભાવે બે બોલ શરદ મહેતા 5 આવો વધાવીએ વેણુનાદ ને શ્રી ઈશ્વર પરમાર 7 શ્રી મગનભાઈ ટી ભટ્ટ પ્રેસ પ્રતિનિધિ મીઠાપુર 8 શ્રી નવલભાઈ જોષી ઓખા 9 વાચન પત્રિકામાંથી તંત્રી શ્રી જયંતિ ધોકાઈ કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ about વેણુનાદ venunad a પ્રેમાલાપ ના સુરાસુર 144 એક પ્રશસ્તિ ગઝલ on kavi ramesh patel premormi banshari banine krishna bhajans and other poetry feeds પોસ્ટો ટિપ્પણીઓ archive for જાન્યુઆરી 2012 84 વસંતનાં વધામણાં posted in geeto and songs like poems tagged આંબો કન્યા કળી કેસૂડાં કોયલ ગુલાબ ગૂંજારવ ગૂંજે ગોકુળ ચંપો ચૂંમે ઝૂલે ટહૂંકે નવપલ્લવિત નિસર્ગ પીળા પ્રિયતમ ફૂલ ફૂલડોલ ઉત્સવ ભક્તો ભમરો ભીંજે મંજરી માધવ રાધા વધામણી વસંત વસંતી વાંસળી વાયરા વિરહિણી શણગાર સાજ સાહેલીયો સુગંધ સુર હિંડોળા ખાટ હિલ્લોળે on જાન્યુઆરી 28 2012 3 comments મિત્રો આજે વસંતપંચમી ના દિવસે મારી આ ભાવ ભીની રચના તમને જરુર ગમશે 84 વસંતનાં વધામણાં વસંતી વાયરામાં વનરાજી ઝુલે ભમરાએ ગૂંજ ભરી કળી કળી ને ફૂલે કેસુડાની ડાળ બેઠી કોયલડીના કંઠે નિસર્ગ દે વધામણી ટહુંકે ને ટહુંકે નવપલ્લવિત આંબાને મંજરીઓ ફૂટે ચંપાના પીળા ફૂલ સહેલીઓ લૂંટે કન્યાઓ અંબોલડે ગુલાબ જુઈ ગૂંથે સુંગંધ લેવાને ભલે પ્રિયતમ જોઈ ચૂંમે ફૂલડોલ ઉત્સવને હિંડોળા ખાટે માધવ ઝુલે છે પ્રેમે ભક્તોના ઠાઠે વાંસળીનો સૂર આજ ગોકુળમાં ગૂંજે વિરહિણી રાધાના સાજ શણગારો ભીંજે સાજ મેવાડા read full post 83 radhe krishna dhun રાધે કૃષ્ણ ધૂન posted in krishna bhajans tagged આનંદ ગોકુળ ગોવર્ધન જશોદા તટ ત્રિભંગ દ્વારિકા પાવન બાબા બુલંદ ભુજંગ માતાજી મૂક્તિ મૃદંગ રટણ રાધે કૃષ્ણ વનરાવન વૃજ સાજ on જાન્યુઆરી 8 2012 7 comments ઘણા વખત પછી એક નવી ભક્તિ રચના રજુ કરું છુ ઘણા પ્રયત્નો કરવા છતાંયે મન ગોકુળ ગોવર્ધન ગોપ ગોપીઓ કાલિંદી ઘાટ અને વૃજના કૃષ્ણને ભૂલતું નથી એમને છોડીને ક્યાં જવું 83 radhe krishna dhun રાધે કૃષ્ણ ધૂન કૃષ્ણ કહેતાં દ્વારિકાને રાધા કહેતાં વૃજ યાદ કરીને પાવન થઈએ પ્રેમ ભક્તિને રંગ બોલો રાધે કૃષ્ણ જય જય રાધે કૃષ્ણ ૨ જશોદા કહેતાં માતાજીને બાબા કહેતાં નંદ રાસ રચાવે યમુના તટ પર રાધાજીને સંગ બોલો રાધે કૃષ્ણ જય જય રાધે કૃષ્ણ ૨ ગોકુળ કહેતાં ગોવર્ધનને નાથે કાળો ભુજંગ વેણુ વાજે વનરાવનમાં સુંદર કરી ત્રિભંગ બોલો રાધે કૃષ્ણ જય જય રાધે કૃષ્ણ ૨ સાજ કહેતાં મૃદંગ વાગે થાપ દીધી બુલંદ રાધે રાધે રટણ કરતાં મૂક્તિનો આનંદ બોલો રાધે કૃષ્ણ જય જય રાધે કૃષ્ણ ૨ સાજ મેવાડા read full post 2011 in review posted in uncategorized tagged annual report on જાન્યુઆરી 5 2012 2 comments the wordpress com stats helper monkeys prepared a 2011 annual report for this blog here s an excerpt a new york city subway train holds 1 200 people this blog was viewed about 4 500 times in 2011 if it were a nyc subway train it would take about 4 trips to carry that many people click here to see the complete report read full post blog stats 39 023 hits માટે શોધો spam blocked 1 599 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે શ્રેણીઓ gazal gujarati geeto and songs like poems hindi urdu gazals krishna bhajans my articles comments other bhajans sonnets સોનેટ uncategorized email subscription enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address sign me up join 44 other subscribers સંગ્રહ માર્ચ 2024 ફેબ્રુવારી 2024 ડિસેમ્બર 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 માર્ચ 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 ફેબ્રુવારી 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 જુલાઇ 2014 જૂન 2014 મે 2014 એપ્રિલ 2014 માર્ચ 2014 ફેબ્રુવારી 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 મે 2013 જાન્યુઆરી 2013 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 જુલાઇ 2012 મે 2012 માર્ચ 2012 જાન્યુઆરી 2012 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 એપ્રિલ 2011 માર્ચ 2011 ફેબ્રુવારી 2011 જાન્યુઆરી 2011 ડિસેમ્બર 2010 નવેમ્બર 2010 ઓક્ટોબર 2010 સપ્ટેમ્બર 2010 ઓગસ્ટ 2010 જુલાઇ 2010 જૂન 2010 મે 2010 એપ્રિલ 2010 માર્ચ 2010 ફેબ્રુવારી 2010 જાન્યુઆરી 2010 ડિસેમ્બર 2009 નવેમ્બર 2009 ઓક્ટોબર 2009 webgurjari composite blog for gujjus blogroll ભગવદ્ગોમંડલ banshari banine gujarati lexicon wordpress com wordpress org મેટા ખાતું બનાવો લોગ ઇન પ્રવેશો ફીડ ટિપ્પણીઓ ની ફીડ wordpress com તાજેતરની ટિપ્પણીઓ venunad પર 246 samjavtan gazal jitendra padh પર 246 samjavtan gazal vimala gohil પર 245 to saru gazal તો સારું venunad પર 240 safar aadaru chhu સફર આદરુ vimala gohil પર 240 safar aadaru chhu સફર આદરુ create a free website or blog at wordpress com wpthemes સબ્સ્ક્રાઇબ subscribed banshari banine join 44 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા banshari banine સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ design a site like this with wordpress com શરૂ કરો
|