Meta tags:
description= 3 posts published by venunad during August 2017;
Headings (most frequently used words):
gazal, ગઝલ, banshari, banine, krishna, bhajans, and, other, poetry, archive, for, ઓગસ્ટ, 2017, 191, jivi, javu, જીવી, જવું, 190, pratapi, de, mane, પ્રતાપી, દે, મને, 189, thay, shu, થાય, શું, blog, stats, spam, blocked, શ્રેણીઓ, email, subscription, સંગ્રહ, webgurjari, blogroll, મેટા, તાજેતરની, ટિપ્પણીઓ,
Text of the page (most frequently used words):
2017 (16), ઓગસ્ટ (13), 2010 (12), 2015 (12), 2016 (12), 2018 (12), gazal (11), નવેમ્બર (11), ડિસેમ્બર (11), 2011 (11), 2014 (11), શું (11), ઓક્ટોબર (10), જાન્યુઆરી (10), માર્ચ (10), જુલાઇ (10), થાય (10), મને (10), જવું (10), જૂન (9), 2019 (9), ફેબ્રુવારી (8), એપ્રિલ (8), સાજ (8), ગઝલ (8), સપ્ટેમ્બર (7), 2013 (7), wordpress (6), 2012 (6), com (5), banshari (5), banine (5), gujarati (5), this (4), ટિપ્પણીઓ (4), other (4), blog (4), email (4), પ્રેમ (4), પ્રતાપી (4), શ્રી (4), કરો (3), venunad (3), 2009 (3), and (3), bhajans (3), read (3), full (3), post (3), ઝાંઝવાં (3), પ્યાસ (3), મેવાડા (3), posted (3), tagged (3), નથી (3), જીવી (3), site (2), like (2), નામ (2), required (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), sign (2), join (2), subscribers (2), vimala (2), gohil (2), 240 (2), safar (2), aadaru (2), chhu (2), સફર (2), આદરુ (2), 246 (2), samjavtan (2), ફીડ (2), for (2), 2022 (2), 2024 (2), address (2), comments (2), krishna (2), blocked (2), spam (2), નોટો (2), કામ (2), વિશ્વાસ (2), રોજ (2), સિક્કો (2), વૃક્ષ (2), કઠિયારો (2), વેદના (2), વધતી (2), રાગ (2), ભૈરવ (2), 189 (2), સૂર (2), કલાપી (2), કરે (2), સુખ (2), દર્દ (2), બેશુમાર (2), હું (2), ઉત્થાપી (2), વાટ (2), સ્થાપી (2), 190 (2), leave (2), comment (2), બેસૂર (2), સર્જનહાર (2), ત્યાં (2), ફકીરી (2), મિષ્ટાન (2), લીમડો (2), ફૂલ (2), અર્થ (2), શ્વાસ (2), 191 (2), jivi (2), javu (2), વેણુનાદ (2), રાજકોટ (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, કરી, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, wpthemes, create, free, website, 245, saru, સારું, jitendra, padh, તાજેતરની, પ્રવેશો, ખાતું, બનાવો, મેટા, org, lexicon, ભગવદ્ગોમંડલ, blogroll, composite, gujjus, webgurjari, 2020, 2021, સંગ્રહ, enter, your, subscribe, receive, notifications, new, posts, subscription, uncategorized, sonnets, સોનેટ, articles, hindi, urdu, gazals, geeto, songs, poems, શ્રેણીઓ, લિંક, નવી, વિંડોમાં, ખુલે, akismet, 599, માટે, શોધો, 026, hits, stats, દૂરથી, નિહાળે, એનું, ટંકશાળે, હોયના, એને, જાત, ઉછાળે, કાપવાનો, હવે, ઊભવાનો, ડાળે, હોય, સંબંધ, લોહીનો, છતાં, અંતમાં, બાળે, બચપણથી, હતો, આજેય, હાલ, મળવાનું, ટાળે, ચારે, તરફ, ભટકે, વચાળે, જશે, ગીતમાં, ઢાળે, અવસરિયત, સ્પર્ધાનો, મિસરો, ડાળ, ટંકશાળ, ગીત, અંત, thay, shu, તારો, એકલો, જાતે, થોડાં, માપી, તેં, દિધેલા, તારું, આપી, વધારે, કંઇ, માગતો, કોઈપણ, જન્મે, જોતાં, થાકવાનો, જામ, છલકાવી, કદાપિ, મારી, જાય, ભર્યા, નયનોમાં, પ્રેમથી, ચરણે, કદાપી, pratapi, mane, નું, ટૂટી, રોકીલે, જ્યાં, મળે, ચાલી, દૂશ્મનીતો, કોઈથી, કરવી, રામ, રાખે, મોતને, આંબી, ચાંપે, તલવારનો, ઘોળી, ભલે, કળવો, સત્યને, સંજોગથી, સમજી, સમયને, સ્થળથી, સાપેક્ષ, કળીને, ફોરી, જિંદગીનો, સીધો, જાણવા, પીંજરેથી, પછી, ઊડી, ચાલે, સુધી, સ્થળ, સમય, સંજોગ, મોત, પીજર, દૂશ્મની, તલવાર, જિંદગી, કળી, કડવો, archive, પોસ્ટો, feeds, poetry, 144, પ્રશસ્તિ, kavi, ramesh, patel, premormi, પ્રેમાલાપ, સુરાસુર, about, વાચન, પત્રિકામાંથી, તંત્રી, જયંતિ, ધોકાઈ, કવિ, શ્રીજગદિશ, વરૂનો, આસ્વાદ, નવલભાઈ, જોષી, ઓખા, મગનભાઈ, ભટ્ટ, પ્રેસ, પ્રતિનિધિ, મીઠાપુર, આવો, વધાવીએ, ઈશ્વર, પરમાર, મિત્ર, ભાવે, બોલ, શરદ, મહેતા, પ્રો, ચાવડા, માલિક, પ્રકાશક, દીપઘર, સાપ્તાહિક, દ્વારકા, નીતિન, વડગામા, 223, pachhu, valine, jovu, nahi, પાછું, વળીને, જોવું, નહીં, વિવિધ, મહાનુભાવોના, અભિપ્રાયો, રમેશ, પારેખ, મુખ્ય, પૃષ્ઠ,
Text of the page (random words):
ઓગસ્ટ 2017 banshari banine મુખ્ય પૃષ્ઠ 1 રમેશ પારેખ રાજકોટ 2 વિવિધ મહાનુભાવોના અભિપ્રાયો 223 pachhu valine jovu nahi પાછું વળીને જોવું નહીં 3 નીતિન વડગામા રાજકોટ 3 પ્રો કે જે ચાવડા માલિક પ્રકાશક દીપઘર સાપ્તાહિક દ્વારકા 4 મિત્ર ભાવે બે બોલ શરદ મહેતા 5 આવો વધાવીએ વેણુનાદ ને શ્રી ઈશ્વર પરમાર 7 શ્રી મગનભાઈ ટી ભટ્ટ પ્રેસ પ્રતિનિધિ મીઠાપુર 8 શ્રી નવલભાઈ જોષી ઓખા 9 વાચન પત્રિકામાંથી તંત્રી શ્રી જયંતિ ધોકાઈ કવિ શ્રીજગદિશ વરૂનો આસ્વાદ about વેણુનાદ venunad a પ્રેમાલાપ ના સુરાસુર 144 એક પ્રશસ્તિ ગઝલ on kavi ramesh patel premormi banshari banine krishna bhajans and other poetry feeds પોસ્ટો ટિપ્પણીઓ archive for ઓગસ્ટ 2017 191 jivi javu gazal જીવી જવું ગઝલ posted in gazal gujarati tagged અર્થ આગ કડવો કળી જિંદગી તલવાર દૂશ્મની પીજર પ્રેમ ફકીરી ફૂલ બેસૂર મિષ્ટાન મોત લીમડો શ્વાસ સંજોગ સમય સર્જનહાર સાજ સ્થળ on ઓગસ્ટ 30 2017 leave a comment 191 jivi javu gazal જીવી જવું ગઝલ શ્વાસ ચાલે ત્યાં સુધી જીવી જવું પીંજરેથી તે પછી ઊડી જવું જિંદગીનો અર્થ સીધો જાણવા જો કળીને ફૂલ થઇ ફોરી જવું જે સમયને સ્થળથી સાપેક્ષ છે સત્યને સંજોગથી સમજી જવું દે ભલે મિષ્ટાન કળવો લીમડો છે ફકીરી કામ ઘોળી પી જવું આગ ચાંપે ઘા કરે તલવારનો રામ રાખે મોતને આંબી જવું દૂશ્મનીતો કોઈથી કરવી નથી જ્યાં મળે પ્રેમ ત્યાં ચાલી જવું આવ સર્જનહાર રોકીલે મને સાજ નું બેસૂર થઇ ટૂટી જવું સાજ મેવાડા read full post 190 pratapi de mane gazal પ્રતાપી દે મને ગઝલ posted in gazal gujarati tagged ઉત્થાપી કદાપી કલાપી દર્દ પ્રતાપી પ્રેમ બેશુમાર વાટ સુખ સૂર સ્થાપી on ઓગસ્ટ 25 2017 leave a comment 190 પ્રતાપી દે મને ગઝલ પ્રેમથી ચરણે પ્રતાપી દે મને મદ ભર્યા નયનોમાં સ્થાપી દે મને રોજ મારી પ્યાસ વધતી જાય છે જામ છલકાવી કદાપિ દે મને વાટ જોતાં થાકવાનો હું નથી કોઈપણ જન્મે ઉત્થાપી દે મને હું વધારે તો નથી કંઇ માગતો એક તારું નામ આપી દે મને તેં દિધેલા દર્દ બેશુમાર છે એમ થોડાં સુખ માપી દે મને એકલો આ સાજ જાતે શું કરે સૂર તારો ઓ કલાપી દે મને સાજ મેવાડા read full post 189 thay shu gazal થાય શું ગઝલ posted in gazal gujarati tagged અંત કઠિયારો ગીત ઝાંઝવાં ટંકશાળ ડાળ નોટો પ્યાસ ભૈરવ રણ રાગ વિશ્વાસ વૃક્ષ વેદના સાજ સિક્કો on ઓગસ્ટ 17 2017 2 comments 189 થાય શું ગઝલ દૂરથી નોટો નિહાળે થાય શું કામ એનું ટંકશાળે થાય શું હોયના વિશ્વાસ એને જાત પર રોજ સિક્કો એ ઉછાળે થાય શું કાપવાનો વૃક્ષ કઠિયારો હવે ઊભવાનો એજ ડાળે થાય શું હોય છે સંબંધ લોહીનો છતાં અંતમાં તો એ જ બાળે થાય શું પ્રેમ બચપણથી હતો આજેય છે હાલ એ મળવાનું ટાળે થાય શું ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ પ્યાસ ભટકે રણ વચાળે થાય શું વેદના વધતી જશે તો ગીતમાં રાગ ભૈરવ સાજ ઢાળે થાય શું સાજ મેવાડા અવસરિયત ગઝલ સ્પર્ધાનો મિસરો read full post blog stats 39 026 hits માટે શોધો spam blocked 1 599 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે શ્રેણીઓ gazal gujarati geeto and songs like poems hindi urdu gazals krishna bhajans my articles comments other bhajans sonnets સોનેટ uncategorized email subscription enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address sign me up join 44 other subscribers સંગ્રહ માર્ચ 2024 ફેબ્રુવારી 2024 ડિસેમ્બર 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 માર્ચ 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 ફેબ્રુવારી 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 જુલાઇ 2014 જૂન 2014 મે 2014 એપ્રિલ 2014 માર્ચ 2014 ફેબ્રુવારી 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 મે 2013 જાન્યુઆરી 2013 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 જુલાઇ 2012 મે 2012 માર્ચ 2012 જાન્યુઆરી 2012 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 એપ્રિલ 2011 માર્ચ 2011 ફેબ્રુવારી 2011 જાન્યુઆરી 2011 ડિસેમ્બર 2010 નવેમ્બર 2010 ઓક્ટોબર 2010 સપ્ટેમ્બર 2010 ઓગસ્ટ 2010 જુલાઇ 2010 જૂન 2010 મે 2010 એપ્રિલ 2010 માર્ચ 2010 ફેબ્રુવારી 2010 જાન્યુઆરી 2010 ડિસેમ્બર 2009 નવેમ્બર 2009 ઓક્ટોબર 2009 webgurjari composite blog for gujjus blogroll ભગવદ્ગોમંડલ banshari banine gujarati lexicon wordpress com wordpress org મેટા ખાતું બનાવો લોગ ઇન પ્રવેશો ફીડ ટિપ્પણીઓ ની ફીડ wordpress com તાજેતરની ટિપ્પણીઓ venunad પર 246 samjavtan gazal jitendra padh પર 246 samjavtan gazal vimala gohil પર 245 to saru gazal તો સારું venunad પર 240 safar aadaru chhu સફર આદરુ vimala gohil પર 240 safar aadaru chhu સફર આદરુ create a free website or blog at wordpress com wpthemes સબ્સ્ક્રાઇબ subscribed banshari banine join 44 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા banshari banine સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ design a site like this with wordpress com શરૂ કરો
|