If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: vicharshrushti.blogspot.com/?m=1 - VICHARSHRUSHTI.

site address: vicharshrushti.blogspot.fr/?m=1 redirected to: vicharshrushti.blogspot.com/?m=1

site title: VICHARSHRUSHTI

Our opinion (on Friday 29 March 2024 8:10:41 GMT):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


Proceed to the page?Powered by: Very Tiny URL Shortener at http://vturl.net VeryTinyURL

Meta tags:

Headings (most frequently used words):

2016, વિચારબિંદુ, august, monday, vicharshrushti, ૨૧, what, time, visitors, regards, ૨૨, ૨૦, joy, of, giving, address, ૧૯, ૧૮, ફોરવર્ડ, માણસો, વુમન્સ, online, me, ip, tuesday, january, 2017, thursday, november, 29, friday, 26, wednesday, march, ur, like, blog, archive, followers, meet, sunday, darshana, ડે,

Text of the page (most frequently used words):
અને (122), હોય (54), કોઈ (44), #માટે (37), નથી (35), #તેમને (35), #પરંતુ (34), કરે (31), ખુબ (28), #સાથે (26), #અનેક (23), #તેમના (22), તેઓ (21), જોઈએ (21), #share (21), #ત્યારે (19), આવે (19), જાય (19), તેમની (18), ઘરમાં (17), એટલે (17), માં (16), માત્ર (16), નહિ (15), કરી (15), હતા (15), વગેરે (15), થાય (14), ઉપરાંત (14), રહે (14), સ્ત્રી (14), રીતે (13), અન્ય (13), પડે (13), દીકરી (12), દરેક (11), વધારે (11), આપે (11), ત્યાં (11), કરતા (11), પોતાના (11), પોતાની (10), વગર (10), ડોક્ટર (10), છું (10), તેમનું (10), શોખ (10), તેમ (10), સમય (10), કચરો (10), શકાય (10), કરવા (10), માતા (9), વાર (9), બને (9), શકે (9), darshana (9), કહે (9), સાસુ (9), તેમજ (9), મળે (9), ઘણી (9), પેહલા (9), kakkad (8), કરવી (8), મોટા (8), આર્થિક (8), આગળ (8), ભાભી (8), august (8), sachde (8), નાની (8), વડિલ (8), ફોરવર્ડ (8), તેમનો (8), જીમ (8), તેમાં (8), blogthis (7), twitter (7), facebook (7), pinterest (7), સામનો (7), તેને (7), પૂર્ણ (7), this (7), મોબાઈલમાં (7), પગભર (7), જીમમાં (7), બાળકો (7), email (7), comments (7), નાના (7), હું (7), હાઉસવાઈફ (7), પસંદ (7), 2016 (7), આવી (7), march (7), posted (7), કામ (6), એટલું (6), આજના (6), બેહનો (6), રેહવું (6), આજકાલના (6), બદલે (6), સારી (6), ચોકલેટ (6), કરવું (6), લાગે (6), મારા (6), કાર્યરત (6), ગયા (6), સિદ્ધિબેન (6), હતી (6), જેમ (6), બાળકોને (6), જવાબદારી (6), નણંદ (6), નોકરી (6), મોટી (6), ખુશ (6), વાત (6), january (6), વસ્તુ (6), છતાં (6), આવા (6), ઘણું (6), february (6), આભાર (6), જયારે (6), ગમે (5), અભ્યાસ (5), હોશિયાર (5), વડીલ (5), દિવસ (5), સંયુક્ત (5), કસરત (5), જતા (5), હાલ (5), મનોકામના (5), પ્રીતીબેન (5), ભણતર (5), હતું (5), વહુ (5), july (5), વિશે (5), કેક (5), લોકો (5), કારણ (5), હશે (5), પછી (5), સ્ત્રીને (5), સરકારી (5), સંદેશ (5), આપવા (5), જરૂરી (5), ઈચ્છે (5), યુગમાં (5), વિચારબિંદુ (5), શું (5), વર્ષ (5), કરશે (5), કરવાની (5), રોજ (5), રસોઈ (5), વર્ષાબેન (5), કરેલ (4), સુંદર (4), પ્રમાણે (4), રાખે (4), પરિવર્તન (4), રહી (4), અમુક (4), શીખે (4), નામ (4), ઘણા (4), મિત્ર (4), અલગ (4), તેવા (4), ઈચ્છા (4), સંતાનમાં (4), ચાલુ (4), વર્ષના (4), માને (4), સુધી (4), નાનપણથી (4), ખબર (4), નાસ્તો (4), આપેલ (4), કરવાનો (4), તમામ (4), છોકરાવ (4), વ્યક્તિ (4), નવું (4), જરૂર (4), બની (4), november (4), વિશ્વાસ (4), મદદ (4), કુટુંબમાં (4), september (4), who (4), april (4), બધું (4), વિષે (4), સસરા (4), કોઈની (4), આપને (4), વાનગી (4), લગ્ન (4), કેહવું (4), કોઈને (4), કુકીગ (4), બહેન (4), વર્ષથી (4), કેહવાય (4), બહુ (4), દ્વારા (4), આવ્યા (3), ભાઈ (3), બનવાની (3), the (3), ચિંતા (3), તરીકે (3), પાપા (3), શરૂ (3), આપી (3), સ્ત્રીઓ (3), અત્યંત (3), આપણે (3), વર્ષની (3), અમે (3), મળતું (3), ફૂડ (3), દબાણ (3), માણસ (3), મેળામાં (3), કોટેચા (3), ઉદાહરણ (3), વાનગીઓ (3), દક્ષાબેન (3), થવું (3), પિતા (3), પ્રિય (3), મળ્યે (3), આવવા (3), નંબર (3), કાકા (3), શીખવા (3), ગાંધીધામમાં (3), કાકી (3), પોતાને (3), પટેલ (3), હજુ (3), બનાવેલ (3), ઓળખ (3), અનુભવે (3), ગર્વ (3), બાપની (3), જેવા (3), પ્રથમ (3), સંજોગો (3), માન (3), દાદા (3), june (3), મેળે (3), બદલ (3), giving (3), joy (3), કર્યો (3), વડિલને (3), પિયર (3), કુછ (3), કઠીન (3), ઉપયોગમાં (3), ખુશી (3), october (3), જગ્યા (3), કુટુંબ (3), ધંધો (3), com (3), અચૂક (3), www (3), ઘરની (3), બેઠા (3), december (3), મેહનત (3), જવાબ (3), ક્ષેત્રમાં (3), એવા (3), કરવો (3), બેસી (3), શરૂઆત (3), વડીલની (3), બાદ (3), શાયદ (3), કૂકિંગ (3), કરવાનું (3), ક્યારે (3), કેમ (3), વ્યવસાય (3), લગ્નબાદ (3), આવતું (3), પતિ (3), તેની (3), માણસો (3), થયા (3), ગાડી (3), તબિયત (3), રાજકોટમાં (3), સવારે (3), સ્વભાવ (3), જઈને (3), ઘરે (3), આવતા (3), રાતે (3), કપડા (3), આજે (3), વીણે (3), દીકરીને (3), એવું (3), તેનું (3), ઘરના (3), ધીરજ (3), મોટેરા (2), ઘણાં (2), પસાર (2), બહાર (2), પુરા (2), અનુકુળ (2), શીખવાની (2), સ્વ (2), ફોન (2), જેમાં (2), સબંધી (2), વર્ષો (2), સાથ (2), જોતા (2), કરીએ (2), શીખી (2), જાતે (2), શાંતિ (2), રોશન (2), ક્લાસ (2), ધ્યાન (2), રાખવું (2), કર્યા (2), લાગ્યા (2), સાસરે (2), ધ્યેય (2), આપવામાં (2), રહ્યા (2), વિદ્યાર્થી (2), મીતા (2), જવાને (2), મીતાબેનને (2), જાણીતા (2), કરવાને (2), કાર્યમાં (2), દિન (2), ભાગ્યે (2), પક્ષે (2), હિમત (2), ભગવાનના (2), મદદરૂપ (2), મુજબ (2), રેહવા (2), ક્યારેય (2), કહી (2), રાત (2), આનદ (2), રાખી (2), પરિણામની (2), ખોટ (2), રેહવાને (2), કૌટુબીક (2), થોડું (2), મેં (2), નીકળી (2), પાસેથી (2), કામયાબ (2), હોંગે (2), પુસ્તક (2), ટાસ્ક (2), દવાખાને (2), ___________________________________________________________________________ (2), ચેટીંગ (2), મંદિરમાં (2), સેવા (2), રેહશે (2), દિવસે (2), લેવાની (2), ફરિયાદ (2), શ્રેષ્ઠ (2), બાળકોની (2), ઉપયોગી (2), બીઝનેસ (2), લેવી (2), પુત્રો (2), છોકરીઓ (2), સવાલ (2), ડીશ (2), પ્રશ્નો (2), થોડી (2), બધા (2), થતો (2), સંજોગમાં (2), બચાવવા (2), નાદુરસ્ત (2), પૈસા (2), સંસાર (2), જતું (2), અમારી (2), જગ્યાએ (2), તેવી (2), લેડી (2), શીખવનાર (2), થતી (2), કરવામાં (2), સપનું (2), પેહરે (2), હાથમાં (2), ત્યારથી (2), વેસ્ટર્ન (2), જ્ઞાન (2), વહુને (2), ઘરમાંથી (2), રહ્યો (2), પ્રસગ (2), હાથ (2), બાપને (2), થવા (2), ઓછા (2), તેવું (2), ચૌહાણ (2), અગાઉના (2), વધવાની (2), અથવા (2), વહુની (2), ઘરેથી (2), કારણે (2), હરવા (2), દક્ષાબેનને (2), દુકાને (2), બીઝ્નેસ (2), monday (2), કદી (2), પતિને (2), મતલબ (2), હેઠવાડ (2), બાળકોના (2), સુશીલ (2), પુત્રી (2), કરવાના (2), મનથી (2), નિભાવતા (2), અંજનાબેન (2), ભાવે (2), ભવિષ્યમાં (2), પ્લાસ્ટીક (2), મોજ (2), આવતી (2), વાતો (2), મુશ્કેલ (2), વિવિધ (2), સારું (2), ખરાબ (2), ઉપયોગ (2), ધીમે (2), તકલીફ (2), ટ્યુશન (2), ડિગ્રી (2), ધાર્મિક (2), અત્યારે (2), જોવા (2), ખ્યાલ (2), જાહેર (2), ગુજરાતી (2), તોફાન (2), રસ્તા (2), માસ્ટર (2), vicharshrushti (2), વ્યસ્ત (2), કલીનીક (2), લોકોને (2), કરતી (2), બીમારી (2), અભાવ (2), શારીરિક (2), કારણોસર (2), દુરથી (2), રાખવા (2), ઉમરમાં (2), શરુ (2), વ્યવસાયમાં (2), હાજરી (2), આપણા (2), શકીએ (2), સભ્યોને (2), આપો (2), કલાક (2), સાંજ (2), સવાર (2), કારણોથી (2), આધુનિકતા (2), ખરેખર (2), ચકરડીમાં (2), your (2), મેળવેલ (2), સ્ટોલ (2), મિત્રતા (2), ફાયદા (2), માનસિક (2), કેહતા (2), મશીન (2), દેતા (2), જાડુ (2), શરીર (2), છોડ્યા (2), થાક (2), પડી (2), બનાવવા (2), મસલ્સ (2), છતા (2), વાગ્યા (2), their (2), hope (2), રાખવો (2), તુરંત (2), was (2), પરિવારને (2), અંદર (2), never (2), one (2), દયા (2), life (2), when (2), posts (2), like (2), blog (2), may (2), ગણાય (2), blogger (2), ગલીએ (2), સમસ્યાનું (2), પોતાનું (2), પોતે (2), વર્ગ (2), તરફ (2), સામાન્ય (2), ક્ષેત્રે (2), છેલ્લા (2), બેહનોને (2), નિરાકરણ (2), ચલાવે (2), લેડીઝ (2), પુત્ર (2), દાદાજી (2), થયો (2), અંતે (2), સફળતા (2), મુશ્કેલીનો (2), હસતા (2), દાદી (2), શહેરમાં (2), સમાજમાં (2), તેહવાર (2), કોમ્પીટીશન (2), હિસ્સો (2), ભૂમિકા (2), પત્ની (2), બંને (2), ઉદેશ (2), સંતાનો (2), શાળા (2), ભાગ (2), સ્થળે (2), શીખવું (2), કહ્યું (2), આવ્યું (2), સામાજિક (2), માળા (2), મારી (2), પડતી (2), પિતાને (2), પ્રીતીબેનનું, સાયન્સ, ગાડીમાં, પ્રોડકટમાં, ખોખા, હતો, ખાલી, લેશું, લગતી, માળવે, જવાય, મક્કમ, વીડિયો, કરતાં, જોવાને, દિખાના, વિચારે, વક્ત, કામદારો, ફરતા, લઇને, ઇન્તઝાર, કચરાની, ભરાઈ, એકવાર, સતત, જયરે, સાસરામાં, બેસ્ટ, પીરસતું, ફેવરીટ, ઈન્ટરનેટમાં, thursday, વિણવો, બાજુ, આપવી, હાથો, બનાવવી, સીન્ગેચર, બેગમાં, નકામી, ચાલ્યા, એક્સપર્ટ, સ્મરણ, હોમ, દર્શન, છીએ, ટકી, ઓનલાઈન, કોઈનો, દ્રશ્યો, જોયું, પ્રેમ, પૌત્ર, લખ્યું, કચરાગાડીમાંથી, ખીચ, પરવા, ચાહક, શેહદની, વખતે, આપ્યો, કામદાર, પડ્યે, ફોનમાં, લગન, વ્યક્તિને, લાવવામાં, જોવામાં, ઓર્ડેર, સફાઈ, લાગતું, બેકરી, માફ, પોત્રી, ફેકવાનું, બાજુનું, ક્લાસમાં, વાંસ, આપણને, નાખે, ગયેલા, હેથવાડ, ત્યાંથી, થયું, એકત્ર, વાતાવરણ, આવું, ઘરદીઠ, આંખ, ફરે, કચરાગાડી, શકું, બતાવ્યું, પેહલાના, કોર્પોરેશન, આજુ, વાનગીને, સારો, પ્રતિસાદ, ભીની, પ્રવેશે, ગણે, પ્રોડકટ, ભગવાનનું, નું, સંબંધ, સૌથી, જમાનામાં, પ્રીતિબેનનો, રમતા, જરૂરિયાત, ઘણાંના, મૂડી, રોકાણથી, કાર્ય, અન્યથા, પ્રથા, નોકીર, સમજશે, રહીને, વ્યક્તિમાં, હુન્નર, બીજી, પ્રોત્સાહન, ઓળખવાની, ભરાવે, લેવા, તૂટશે, કારીયા, કાન, માર્ચથી, જીવવાનો, સન્માન, આજનો, સંભાળવા, તમારે, મહિલાદિન, મીનીટમાં, કર્યું, નક્કી, એટ્લે, જવાબદાર, દિવસથી, 2017, sunday, જિંદગી, માની, મળ્યું, ભાભીને, હોવાનો, અંજના, ગણવી, લલિત, સપોર્ટ, વિઘ્નરૂપ, વિસ્તરીત, આળસ, વ્યવહાર, સજાવટ, વખત, હયાત, કેહતી, લડાવે, ટંક, કંટાળો, લાડ, બનાવવામાં, કદાપી, બોલાવે, બનાવે, કહીને, ચેનલમાં, દીદી, કાકાજી, સ્પર્ધામાં, સબોધે, નામથી, મમ્મી, ભજવેલ, સંસ્થાઓમાં, આવડતને, ઘરને, ડ્રેસીસ, ગેમ્સ, પિયરમાં, બનતા, સહયોગ, વાતમાં, ઝગડા, હોવાની, હમેશા, પોતાનો, પૂરો, લડાઈ, સાંભળી, આવડત, સાચવે, કમી, પેહલાની, ઉઠાવે, બજાવે, ફરજ, કન્યાદાન, કુકીગની, અપ્રિય, હેન્ડીક્રાફ્ટનો, બહેનનું, વડીલને, ગમતી, મેહસૂસ, નોતરે, હોમબેઇઝ, પ્રોડક્ટનો, છાટ, બાળગીતો, દડી, ચર્ચા, છોકરાવની, કાલના, થવાથી, પેહરવેશથી, મળતી, સમુહમાં, છોકરાવને, કેહવી, છૂટ, ચર્ચિત, વાર્તા, friday, વિચારી, દેવામાં, સ્વીમીંગમાં, સગા, વિરુદ્ધ, એવી, જેની, જમી, મેક્સીસન, કેહવાથી, સ્વભાવથી, જમવામાં, વ્યક્તિત્વ, આવેલા, ઓડિયો, દુર, ફેન્ડસ, ગમતા, આઉટફીટ, કરું, કાલની, ખરીદી, ટાલે, નીખારે, ચહેરો, સ્ટીમર, અસલી, વર્ષે, નજરકેદ, સેટ, કિચન, પંખો, દ્વિમુખી, બોલવા, બેહરૂપિયા, સ્વીકારે, નાનો, ચાયનીસ, અરે, સ્વભાવે, ચાલશે, નાસ્તાના, આઇસ્ક્રીમ, આપના, નખાયેલ, કેહવાની, લાઈક, રમકડાંના, ગાયને, ઘાસચારો, ટોરાટોરા, આપીએ, હાનીકારક, ખાતી, ફજ્જર, મેળો, ચીજ, લોક, આરોગે, ફેકતા, સ્વચ્છતા, જળવાશે, વડિલની, જ્યાં, ક્યાં, સાડી, જતી, ડ્રેસ, દુકાનમાંથી, ફેન્સી, પ્રસંગમાં, ખલેલ, આઊટફીટ, રમકડા, હસવાનું, સામે, બેસવાનું, એકાંત, wednesday, નજર, ગાય, હમારી, હંમે, દલીલ, ફોલો, દૂધ, લલચાય, દેતી, હેલ્થી, બાળકનું, કરીને, જુનવાણી, fair, નાક, રિયાલીટી, _______________________________________________________, જોવાનું, ચોકકસ, તેના, ખુશનુંમાન, ટૂંકમાં, શોધતો, સુનો, ટીકા, બંધ, ટીપણી, આઈસ્ક્રીમ, બહારના, દુર્ગંધ, નાખી, ભેગો, કચરામાં, દર્શનાથે, ચાલતું, સત્ય, હકીકત, નિભાવી, કુકીસ, કોમેડી, શુભકામના, રાજકોટના, બીમારીને, જોઈને, મચ્છર, ચહીતા, સીરીયલ, દાયકાથી, કલાસ, જેવો, વિચાર્યું, પ્રીતિબેન, પ્રયત્નો, પ્રત્યેની, પ્રીત, બર્ગર, મચ્છરોનું, પિત્ઝા, અપાર, ગંદકીમાં, પંજાબી, ચાઇનીસ, સાઉથ, નિભાવતી, હારતી, કમાવા, ગયેલ, કલાસમાં, એક્ટીવીટી, ખાવાની, ખવાય, મંદિર, આધુનીક, બહારથી, ખટપટ, સાચવી, મોટેરાને, વીડિઓ, ઈરાદાથી, રડવું, કઈક, તોફાની, સ્વીમીંગ, અવગણના, નેટવર્ક, રકજક, હેરાન, ગરીબ, જમવું, ઈચ્છતા, કામમાં, જવાનું, પાડોશી, ઈન્ટરનેટ, ગેઈમ, સત્સંગ, યાદો, થોડા, પચ્યા, છલકાતી, માસુમિયત, અનુસુની, રચ્યા, કલાકો, ભજન, મોબાઈલ, બાતે, બાહ્ય, વુમન્સ, tuesday, સ્કૂલ, ભગવાનનાપણ, અમને, થવાય, સંતોષી, અતિ, જોઇને, અહી, પહેરવેશથી, સ્વાદીસ્ટ, જેમણે, આવતો, which, lot, sufferinga, after, parents, promised, education, utilise, try, always, active, positive, ________________________________________________________________________, don, wast, powered, ડ્રોઈંગ, ભજવે, તરીકેની, ડાન્સ, નાટક, પાર્ટીસીપેટ, કોમ્પીટીશનમાં, સિદ્ધી, sacrifice, દીકરીની, રાખવાનો, તમનો, મિસ, સાસરું, મીતાબેનનું, સિદ્ધિ, ઉમરે, પેઇન્ટર, નકલી, પુરુષ, જોડાયા, ફાળવી, રોગનું, મેદસ્વીતા, મેદસ્વીતાનું, બનાવટી, જવાથી, ભોજન, શુદ્ધ, કસરતનો, કામવાળા, ઘરકામ, બોડી, ટોનીગ, ફિટનેસ, દિલથી, ફક્ત, સોની, ખ્યાતનામ, મોદીની, નરેન્દ્ર, એઇમ, તેજમ, ટેબલના, શરીરને, બધી, સરળતાથી, સ્ફ્રુતી, રેહતી, થવાની, લેડીઝને, ડાન્સર, જવાદારી, સ્ટાઈલ, ફ્રીમાં, ઈનામ, પરર્ફોર્મંસ, સ્ટેજ, પાંચ, નાટ્યમ, ભરત, ચુકેલા, કારણથી, ઉપપ્રમુખ, કમિટીમાં, આગવી, સમાન, ઢાલ, બનેવી, ગીટાર, રેગ્યુલર, સાહસ, પ્રોત્સાહનથી, થઈને, પ્રવૃત્તિ, સિદ્ધ, ધ્યેલ, મુખ્ય, આશીર્વાદ, injustice, વડીલના, બનવું, મને, સંતાનમાંથી, અમારા, પિતાની, પ્રેક્ટીસ, બેન, તકલીફનો, નિભાવે, મીતાબેન, ફેરફાર, દુનિયામાં, કરેલા, મેરેજ, રઘુવંશી, કોન્ફિડન્સ, પ્રાણીના, સેલ્ફ, લેવો, આવવો, પ્રવૃતિમાં, લેતા, થાકવાનું, ટેકનોલોજીમાં, તુચ્છ, મુસીબતો, સંતુલન, બાબત, હાર્યા, થાક્યા, મુસીબતોનો, પિતાએ, સાધી, વગેરેને, વિચારો, સમાજ, પડયુ, સાબિત, પડ્યો, ફરક, દીકરીના, જ્ઞાતિવાદ, ઉંચી, લાઈફ, સભ્યો, garceful, smiles, troubles, from, strength, gets, woman, king, grows, protects, queen, chess, game, just, because, distreated, even, his, love, some, gives, encouareges, sacrficies, make, knows, stronger, only, wise, someone, created, god, prayers, with, mess, women, said, meet, profile, complete, view, address, followers, templates, online, time, what, visitors, regards, needs, home, man, every, more, read, older, atom, subscribe, wordpress, arvindadalja, aksharnnad, readgujarati, archive, truly, _________________________________________________________, પ્રયત્ન, આભારી, હાજર, હોવા, બાળક, નાનું, સાંજે, પ્રેરણાદાયી, પ્રોફેશન, યુવા, જોડાય, મનપસંદ, વધે, કેરિયર, છોકરો, મેહમાન, મેનેજ, ઉમરથી, દરમ્યાન, પાતળું, સંકળાયેલ, જણાવતા, વ્યવાસાય, કરાવે, ખુદ, રાખેલ, હેકટિક, શીખવવા, સમાવ્યા, ડીક્ષનેરીમાં, જિંદગીની, શબ્દો, હારવું, થાકવું, છોકરી, જોડાયેલ, defeat, મુશ્કેલીનું, તેનો, આવવાની, મુશ્કેલી, જીવનના, sunrise, could, આંસુને, that, problem, night, there, સીદ્ધીબેનનો, મીતાબેનનો, નિવારણ, તમારી, સ્વતંત્ર, જન્મ, કરાવતા, માતુશ્રી, વર્ષનો, દેર, દાદીજી, ઉછેર, સિદ્ધિબેનનો, નબળાઈ, મળશે, કરો, આવવાનું, રડવાથી, ખાય, તમારા, બનાવો, સમતુલન, મેળવી, દલાલી, કળાનો, અભાવે, સમયના, કળા, વગેરેનું, ઈમિટેશન, મકાનનની, શકતો, જમીન, ઓળખાણ, મુલાકાત, ફાયદો, સહાયરૂપ, ખરા, સંપૂર્ણ, માણસને, કેવી, અપેક્ષા, અમારું, અંજનાબેનનો, _____________________________________________________________, સવાલોનો, થતું, વર્ક, તમન્ના, થશે, વર્કિંગ, ઉમર, તમન્નાઓનું, મેળવવાની, નામના, અન્યકામ, સંજોગોમાં, બનીને, માવતરનો, પાસ, કસોટીઓ, લાવી, પરીસ્થીને, લઈને, આશરો, થાકીને, પિતાનું, હારીને, મુશ્કેલીથી, તકલીફો, દિવસોમાં, શરૂના, ફાળો, નિર્ભર, વર્ષાબેને, ઘરાકી, ગ્રાહક, નવા, ચપલ, લાગ્યો, વધારો, આવકમાં, વિસ્તરિત, કાયમી, વર્ષા, પ્રભાવિત, ગુણવતાથી, વસ્તુની, શરૂઆતમાં, પડતો, સામાન, ચપલનો, ભાર, માનવું, વધવામાં, ખ્વાઇશ, જાગીને, લાઈબ્રેરી, મીની, અનહદ, વાંચનનો, તેમણે, ચેસ, રેડિયો, સંગીતવાદ્ય, જીવવું, મોકલ્યા, ખાસ, જીવનમાં, વિદાય, વાંચે, પરમમિત્ર, કેટલા, ભૂલી, પદવી, બધુ, કેટલું, અભ્યાસક્રમ, ડીગ્રી, પાસે, ચર્યામાં, અધુરો, દેરાણી, જેઠાણી, અધુરી, સનદ, વકીલાત, થયેલા, ખયાલ, નીભાવતા, તેનાથી, રેહશો, પરતું, બાપુજી, બનાવ્યા, પુત્રીને, પોતની, મહિલાઓ, થયેલ, ગભરાટ, એકલતા, કેહશે, શકશે, બિન્દાસ, પ્રેરાયને, સ્વર્ગવાસ, ધન્યતા, કુટુંબની, મુખે, જોવી, રાહ, સમયની, પરિણામ, નિભાવવામાં, સ્વાર્થ, હસ્તે, ગર્વથી, સુખ, ચોક્કસ, અપવાદ, ઈમેજ, ઝગડો, બાબતે, રહયા, મહત્વનો, માવતરે, કુટુંબના, ચાલે, અલગથી, ખર્ચ, બચત, આવકમાંથી, વાર્ષિક, માસિક, રાખવી, પરિસ્થિતિનો, ભાવના, નાપસંદ, આધુનિક, જ્ઞાનનો, ઇચ્છતા, વ્યાપાર, બદલાય, નીડરતાથી, આતુર, બાપ, તૃતીય, યુનુવસિટીમાં, અસંતોષ, થતા, ગણાતા, ખુદના, ભણવામાં, નાસીપાસ, હારી, સલાહ, સ્નેહીની, ઉલેજાય, ખુદતો, શિક્ષણને, શકતા, પુસ્તકિયું, સ્તર, હોમ્યોપેથીક, અફસોસ, પ્રવૃતિને, સાચવવાનું, નિમ્ન, થોડામાં, હોદા, ઉચ્ચ, ધંધા, ભોગ, શીખવવી, બાબતો, રાઉન્ડર, __________________________________________________________________________________, શિક્ષણ, જવાની, સમયનો, સંભાળવાનો, ગઝલ, હિન્દી, તેમમેં, મહેચ્છા, ફરવા, દક્ષાબેનનો, સ્ટેશને, હિલ, યાત્રા, ચારધામ, ગયો, અટકી, ફરવાનો, આવેલ, વાસ્તવિક, સાસરિયા, નારીને, વધવા, રાખ્યા, શરમ, બરબાદ, સુસ્ત, સંદેશો, વર્ષાબેનનો, જરુરી, કર્મચારી, રમેશભાઈ, confindent, self, ધરાવે, આશા, ભણીને, સ્વભાવને, હોવું, સભ્ય, રાહત, છાંયા, છત્ર, માર્ગદર્શન, યોગ્ય, સાચવવો, ક્ષેત્રો, મોકલવી, શાળાએ, હાર, તું, રુક્જાના, જંપલાવી, જ્યાંથી, વર્તન, કોઇના, પૂછવા, ખાનગી, મિલાવવા, તાલ, મુશ્કેલીઓ, અડચણો, નોકરીમાં, કંપનીમાં, વાસ્તવમાં, વાગ્યેથી, મળી, આધારે, મેહનતને, આવવું, કોલેજમાં, શીખવી, સવારના, દિનચર્યા, સમાધાન, નિભાવવાની, પૈસાથી, તફાવત, મોટો, વચ્ચે, સર્જન, શૂન્યમાંથી, ભણાવવાની, ઓફિસેથી, નટખટ, રેહતો, કયારે, દિવસો, ઓફીસમાં, દવાખાના, ઇન્ડિયન,


Text of the page (random words):
ં ટાસ્ક એ સૌથી કઠીન ટાસ્ક છે તેમ છતાં સૌ કેહતા હોય કે તે તો હાઉસવાઈફ છે હાઉસવાઈફ અંજનાબેન વિશે ૨૪ વર્ષ પેહલા તેમના લગ્ન થયેલા હતા ત્યારે તેઓ એલ એલ બી નો અભ્યાસ કરતા હતા અને વકીલાત કરવાની તેમની ઈચ્છા હતી લગ્નબાદ અભ્યાસ પણ પૂર્ણ કરેલ પરંતુ ઘરમાં વડીલની તબિયત નાદુરસ્ત રેહવાને કારણે તેમની સનદ લેવાની મનોકામના અધુરી રહી ગઈ પરંતુ તે માટે તેમને કોઈ ફરિયાદ નથી તેઓ પોતાના વિષે કહે તો હું એક પત્ની છું વહુ છું ભાભી છું જેઠાણી છું દેરાણી છું પુત્રી છું મોટી બહેન છું માં છું પણ હું હું એક માત્ર અને માત્ર હાઉસવાઈફ છું જે ઘરના સૌ કોઈની દિન ચર્યામાં સ્વ ને ભૂલી જાય છે કોઈ વ્યક્તિ પાસે જયારે ૨ ૩ ડિગ્રી હોય ત્યારે બધા કહે તે બહુ હોશિયાર હશે છે ખુબ મેહનત કરી ત્યારે જ આ ડીગ્રી મળે ને પરંતુ એક સ્ત્રી તો એક સાથે વગર અભ્યાસક્રમ કેટલું બધુ શીખી લે છે ક્યારે પદવી મેળવી લે તે ખબર જ નથી પડતી અને તેમાં કોઈ નંબર પણ આપવામાં નથી આવતો તેમ છતાં તેને જોઈએ તે માન સન્માન નથી મળતું દિવસ રાત અનેક રીતે કાર્યરત રેહવા છતાં પણ એ જ સંભાળવા મળે છે કે તમારે શું કામ હોય રસોઈ તો ૧૫ મીનીટમાં થઇ જાય વગેરે વગેરે ભાગ્યે જ કોઈને માન મળે છે અને પોતાને તે માન સમય જતા મળ્યું હોવાનો ગર્વ છે કુટુંબમાં પેહલા બા બાપુજી હતા પરતું ૨ ૩ વર્ષ પેહલા જ તેમનું સ્વર્ગવાસ થયેલ છે સંતાનમાં તેમને એક દીકરી છે અને તે માટે તે બદલ ધન્યતા અનુભવે છે જે હાલ માસ્ટર ડિગ્રી કરે છે નાની બેહનો માટે પણ તે માં બહેન બધું જ છે તેઓ ગર્વથી કહે છે કે ૨૨ વર્ષ સાસુ સાથે રહયા પરંતુ કદી પણ કોઈ બાબતે તેમની સાથે ઝગડો નથી થયો મતલબ આપને ત્યાં સાસુ વહુ ની જે ઈમેજ છે તેમાં અપવાદ પણ હોય તેમનું ઉદાહરણ એટલે અંજનાબેન બને પક્ષે થોડું ઘણું જતું કરીએ તો ચોક્કસ સુખ શાંતિ મળે છે તેમ માને છે લગ્નબાદ આર્થિક કૌટુબીક વડીલની બીમારી નાની મોટી અનેક તકલીફ આવી તેમનો ખુબ જ સારી રીતે હસ્તે મુખે સામનો કર્યો અને પરિણામની ચિંતા વગર સ્વાર્થ વગર જયારે જવાબદારી નિભાવવામાં આવે ત્યારે તેનું પરિણામ મળે જ છે પણ તે માટે સમયની રાહ જોવી પડે છે સાસુ સસરા પતિ એ પણ દરેક સંજોગમાં સાથ આપેલ છે તે માટે તેમને ખુશી છે કુટુંબની જવાબદારી નીભાવતા કેટલા વર્ષો પૂર્ણ થઇ ગયા તે ખયાલ જ ન રહ્યો કે દીકરીને પણ સાસરે વિદાય આપવામાં ૨ ૩ વર્ષ જ રહ્યા છે જીવનમાં અત્યારે કોઈ ખાસ ધ્યેય નથી પરંતુ દીકરીને સાસરે મોકલ્યા બાદ પોતાના માટે જીવવું છે અને કોઈ સંગીતવાદ્ય તેમજ ચેસ શીખવાની ખ્વાઇશ છે તેમણે વાંચનનો અનહદ શોખ છે અને ઘરમાં જ તેમને મીની લાઈબ્રેરી બનાવેલ છે રાતે જાગીને પણ તે પુસ્તક વાંચે છે પુસ્તક અને રેડિયો તેમના પરમમિત્ર છે અને મિત્ર વગર તેમનો દિવસ અધુરો છે તેમનો એક જ ઉદેશ છે કે અમારી ઓળખ અમારી દીકરી છે અને તે અમારું નામ રોશન કરશે તેવી તેમની અપેક્ષા છે પરંતુ પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમની દીકરી પર કોઈ ભાર દબાણ કરતા નથી દીકરી સાથે મિત્ર બનીને રહે છે તેમનું માનવું છે કે દીકરી જેમ મોટી થતી જાય તેમ તેમની સાથે તમામ વાતો કરવી જોઈએ અને તેનાથી તે પણ પ્રેરાયને માં બાપને બિન્દાસ સારી ખરાબ વાતો કરી શકશે પોતાની ખુશી કોઈ તકલીફ હશે તો જરૂર કેહશે જ એકલતા ગભરાટ ચિંતા નહિ અનુભવે તમામ મહિલાઓ માટે એક જ સંદેશ આપવા ઈચ્છે છે કે માત્ર હાઉસવાઈફ ન બની રેહશો આર્થિક પગભર રેહવું જ જોઈએ અને તેઓ પોતની પુત્રીને પણ પગભર બનાવ્યા બાદ જ લગ્ન કરશે અંજનાબેનનો ખુબ ખુબ આભાર ___________________________________________________________________________ વર્ષાબેન કોટેચા ૪૫ વર્ષની ઉમર છે જે વર્કિંગ લેડી બીઝનેસ લેડી છે પણ સવાલ થશે કે તેઓ શું વર્ક કરતા હશે કેવી રીતે થતું હશે આ બધા જ સવાલોનો જવાબ વર્ષાબેન સાથે વર્ષાબેને સૌ પ્રથમ ઘરેથી કામ કરવાની શરૂઆત ૪ ૫ વર્ષા પેહલા કરી તેમના પતિને ચપલનો બીઝ્નેસ છે તેઓ દુકાને જતા અને વર્ષાબેન તે જ કામ ઘરેથી કરતા ઘરમાં પણ અનેક સામાન રાખવો પડતો શરૂઆતમાં માણસો માત્ર જોવા જ આવતા પણ ધીમે ધીમે તેમના સ્વભાવ અને વસ્તુની ગુણવતાથી માણસો પ્રભાવિત થયા અને તેમના કાયમી ગ્રાહક બની ગયા એટલું જ નહિ કોઈની સાથે તો તેમને સારી મિત્રતા પણ થઇ ગઈ આ રીતે તેમનો બીઝ્નેસ વિસ્તરિત થતો રહ્યો અને આવકમાં પણ વધારો થવા લાગ્યો આપને ત્યાં સ્ત્રીને કપડા ચપલ પ્રસગ આવે એટલે નવા જોઈએ જ અને એટલે જ અમુક વાર તેહવાર પર દુકાને ઘરાકી ઘણી હોય તેવા સંજોગોમાં વર્ષાબેન ત્યાં સવાર સાંજ હાજરી આપે છે અને રાતે ૯ ૧૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે એટલું જ નહિ ઘરે જઈને રસોઈ અને અન્યકામ તો ખરા જ આમ તે પતિને સહાયરૂપ બને છે આર્થિક પણ ફાયદો થાય છે તેમજ અનેક લોકો સાથે મુલાકાત અને નાની ઓળખાણ પણ થાય તે પણ ખુબ જરૂરી છે આ ઉપરાંત તે જમીન મકાનનની દલાલી ઈમિટેશન વગેરેનું પણ કરે છે તેમના હાથમાં અનેક કળા છે પરંતુ સમયના અભાવે કળાનો સંપૂર્ણ ઉપયોગ થઇ શકતો નથી માણસને બે હાથ અને ૨૪ કલાક ઓછા પડે જો કઈ કરવાની તમન્ના હોય તો પોતાની નામના મેળવવાની આગળ વધવાની તમન્નાઓનું ઉદાહરણ એટલે વર્ષાબેન સંતાનમાં એક દીકરી છે તે પણ તેમને દરેક કાર્યમાં મદદરૂપ બને છે દીકરીને શાળાએ મોકલવી તેમના સમય સાચવવો અને અન્ય રીતે કાર્યરત રેહવું તે કઠીન છે તેમનું કેહવું છે કે ઘરમાં એક વડીલ વ્યક્તિ હોવું જ જોઈએ જે યોગ્ય માર્ગદર્શન આપી શકે તેમજ તેમની છત્ર છાંયા હોય તો માનસિક પણ ઘણી રાહત રહે ઘરમાં કોઈ વડીલ સભ્ય ન હોય તેમની ખોટ જરૂર રહે છે તેમનું કેહવું છે કે તેમના દરેક સાસરિયા અને માવતરે તેમને આગળ વધવામાં મહત્વનો ફાળો આપેલ છે લગ્નબાદ શરૂના દિવસોમાં આર્થિક કૌટુબીક અનેક તકલીફો આવી પણ આ મુશ્કેલીથી હારીને થાકીને માવતરનો આશરો લઈને બેસી જવાને બદલે પરીસ્થીને અનુકુળ સમય સંજોગો પ્રમાણે પરિવર્તન લાવી અને કસોટીઓ પાસ કરી અને આજે ખુશ છે તેમનું એક જ સપનું છે કે પોતાની દીકરી સ્વ નિર્ભર બને અને માતા પિતાનું નામ રોશન કરે તમામ નારીને સંદેશો આપવા ઈચ્છે છે કે ઘરમાં સુસ્ત બેસી રેહવાને બદલે ટી વી મોબાઈલમાં સમય બરબાદ કરવાને બદલે કોઈ પણ કાર્યમાં શરમ રાખ્યા વગર આગળ વધવા માટે પ્રયત્નો કરવા જોઈએ આર્થિક પગભર થવું જ જોઈએ પરિણામની આશા વગર ધીરજ રાખી કામ કરવું જ જોઈએ જરુરી નથી કે ભણીને નોકરી જ કરવી એવા અનેક ક્ષેત્રો જે જ્યાંથી આર્થિક પગભર થઇ શકાય જંપલાવી શકાય અંતે એટલું જ કહે છે રુક્જાના નહિ તું કહી હાર કે વર્ષાબેનનો ખુબ ખુબ આભાર ___________________________________________________________________________ દક્ષાબેન રમેશભાઈ કોટેચા જે ૪૪ વર્ષના છે અને સરકારી કર્મચારી છે દક્ષાબેન self confindent તેમજ તેઓ નાના મોટા સૌ કોઇના સ્વભાવને અનુકુળ વર્તન સ્વભાવ ધરાવે છે તેમના વિશે દક્ષાબેન કોટેચા છેલ્લા ૨૨ વર્ષથી સરકારી નોકરી કરે છે ભણવામાં નાનપણથી જ હોશિયાર હતા અને અગાઉના યુગમાં ૭૦ આવે તો તે ખુબ જ હોશિયાર ગણાતા અને માં બાપ પણ ખુશ થતા આજના યુગમાં ૯૭ ૯૮ આવે તો પણ માં બાપને અસંતોષ હોય છે અને ભણતર માટે દબાણ પણ કરતા હોય છે જયારે દક્ષાબેનને ઘરમાંથી ભણતર માટે કોઈ જ દબાણ કરવામાં આવતું ન હતું અને તેઓ યુનુવસિટીમાં પણ તૃતીય આવેલ હતા તેમનું ભણતર માત્ર પુસ્તકિયું જ્ઞાન નહિ પરંતુ વાસ્તવિક જ્ઞાન છે અને એટલે જ આજના દિવસે પણ તેમને કોઈ શીખવા પૂછવા આવે તો શીખવી શકે છે કોલેજમાં આવ્યા ત્યારથી જ સપનું હતું કે મેહનત કરી અને આગળ આવવું છે અને તેમની મેહનતને આધારે સરકારી નોકરી પણ મળી ગઈ ઘણા એવું માને છે કે સરકારી હોય તેમાં કામ ન કરવું પડે પરંતુ તેવું વાસ્તવમાં નથી કામ ખાનગી સરકારી કંપનીમાં કરવું જ પડે છે અને નોકરીમાં પણ ઘણી અડચણો મુશ્કેલીઓ આવે જ છે સંયુક્ત કુટુંબમાં રહે છે સંતાનમાં ૨ પુત્રો છે ઘરમાં વડીલની નાદુરસ્ત તબિયત બાળકો નાના નોકરી હોય તાલ મિલાવવા ખુબ જ મુશ્કેલ છે સવારના ૫ ૩૦ વાગ્યેથી તેમની દિનચર્યા શરુ થાય અને રાતે ૧૧ સુધી ચાલુ જ રહે છે શાળા દવાખાના ઓફીસમાં દિવસો કયારે પૂર્ણ થઇ જાય છે તેમનો ખ્યાલ જ નથી રેહતો બને બાળકો હોશિયાર છે પરંતુ નટખટ પણ છે તેમ છતાં તેઓ કહે છે કે બાળકો આ ઉમરમાં તોફાન નહિ કરે તો ક્યારે કરશે ઓફિસેથી આવી બાળકોના ભણાવવાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવવાની હોય છે શૂન્યમાંથી સર્જન કઈ રીતે થાય તે શીખવું અને કરવું વચ્ચે ખુબ મોટો તફાવત છે માત્ર પૈસાથી દરેક સમસ્યાનું સમાધાન નથી આવતું અને અમુક પ્રશ્નો એવા હોય છે કે તેનું નિરાકરણ આવતા વર્ષો પણ પસાર થઇ જાય છે ત્યારે ધીરજ અને વિશ્વાસ રાખવા જોઈએ દક્ષાબેનને હરવા ફરવાનો શોખ છે પરંતુ હાલ તે અટકી ગયો છે ભવિષ્યમાં તેઓ ચારધામ યાત્રા હિલ સ્ટેશને હરવા ફરવા જવાની મહેચ્છા રાખે છે તેમજ તેમમેં ગુજરાતી હિન્દી ગઝલ સંભાળવાનો અત્યંત શોખ છે અત્યારે સમયનો અભાવ છે તે કારણોસર તે અન્ય બાળકોને શિક્ષણ નથી આપી શકતા પરંતુ તે ટ્યુશન વર્ગ પણ શરૂ કરવા આતુર છે તેઓ શિક્ષણને વ્યાપાર બનાવવા નથી ઇચ્છતા માત્ર અને માત્ર પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવાની મનોકામના છે તેઓ માને છે કે સ્ત્રી અત્યંત આધુનિક હોય તેમ છતાં પણ તેમના ઘર માટે કુટુંબ માટે તે અનેક મોજ શોખ પસંદ નાપસંદ સાથે જતું કરવાની ભાવના રાખવી જ પડે છે તો જ સંસાર ચાલે તેઓ સ્ત્રીને સંદેશ આપવા ઈચ્છે છે કે માસિક વાર્ષિક આવકમાંથી બચત પણ કરવી જ જોઈએ અને મોજ શોખ અન્ય ખર્ચ માટે અલગથી પૈસા બચાવવા જ જોઈએ જે ભવિષ્યમાં કોઈ પણ સંજોગમાં ઉપયોગી થઇ શકે છે સમય સંજોગો બદલાય ત્યારે કોઈ પણ પરિસ્થિતિનો નીડરતાથી સામનો કરવો જોઈએ ખુદના પ્રશ્નો ખુદતો ન ઉલેજાય તો વડીલ મિત્ર સ્નેહીની સલાહ લેવી જોઈએ પરંતુ હારી નાસીપાસ ન થવું જોઈએ દક્ષાબેનનો ખુબ ખુબ આભાર __________________________________________________________________________________ ડોક્ટર મીતા પટેલ ૪૦ વર્ષના છે જે હાલ ગાંધીધામમાં હોમ્યોપેથીક ડોક્ટર છે જે માત્ર ડોક્ટર જ નહિ પરંતુ ઓલ રાઉન્ડર છે તેમના વિશે થોડામાં ઘણું ડોક્ટર મીતા પટેલ જે ૨૦ વર્ષથી પ્રેક્ટીસ કરે છે તેઓ કહે છે મારા દાદા અને પિતાની ઈચ્છા હતી કે અમારા સંતાનમાંથી કોઈ એક ડોક્ટર બને અને નાનપણથી મને પણ ડોક્ટર બનવાની ઈચ્છા હતી આમ નાનપણથી જ ધ્યેય હતું કે ડોક્ટર બનવું છે અને વડીલના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સૌ ની મનોકામના પૂર્ણ થઇ અન્ય ઘણાં શોખ હતા પણ પેહલા મુખ્ય ધ્યેલ સિદ્ધ કરવાનો હોય અન્ય પ્રવૃત્તિ પર ધ્યાન ન આપેલ હાલ ગાંધીધામમાં સંયુક્ત કુટુંબ રહે છે નાના મોટા સૌ થઈને ૧૩ ૧૪ સભ્યો છે ત્યારે સમતુલન રાખવું કઠીન છે સંયુક્ત કુટુંબના અનેક ફાયદા છે સંતાનો એક સાથે મોટા થઇ જાય તે ખબર જ ન પડે અને નાની મોટી અમુક બાબતો જાતે જ શીખી લે છે શીખવવી પણ ન પડે પરંતુ તે માટે અનેક ભોગ આપવા પડે છે સ્ત્રી નોકરી ધંધા વ્યવસાયમાં ઉચ્ચ હોદા પર હોય કે નિમ્ન સ્તર પર તેમને ઘર તો સાચવવાનું જ હોય છે તે જવાબદારી નિભાવતા નિભાવતા જ અન્ય કર્યો કરવાના હોય છે સંતાનમાં ૧ પુત્ર અને પુત્રી છે અને તે પણ હોશિયાર અને સુશીલ છે બાળકોના અભ્યાસ અને અન્ય પ્રવૃતિને કારણે સવારે એક જ વાર કલીનીક પર જઈ શકાય છે પરંતુ સવારે અચૂક જાય છે કારણ દવાખાને ન જાય તો તેમને અફસોસ થાય છે કે તે તેમના પિતા સાથે injustice થાય છે અને તે કારણથી તે રેગ્યુલર પોતાના દવાખાને જાય જ છે લગ્ન પેહલા મીતાબેન રઘુવંશી હતા પરંતુ તેમને ડોક્ટર પટેલ સાથે લવ મેરેજ કરેલા છે દુનિયામાં ઘણા ફેરફાર આવ્યા ટેકનોલોજીમાં ઘણું આગળ આવ્યું પણ સામાજિક પ્રાણીના તુચ્છ વિચારો જેવા કે જ્ઞાતિવાદ વહુ દીકરીના ફરક માં કોઈ જ પરિવર્તન નથી આવ્યું અને આવા જ કારણોથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સૌ પ્રથમ તો તે સાબિત કરવું પડયુ કે પોતે ઘર બાળકો સમાજ કલીનીક વગેરેને સાથે સમય સંજોગો પ્રમાણે સંતુલન સાધી શકે છે તેમના માતા પિતાએ ઘણી મુસીબતોનો સામનો કરેલ છે અને ક્યારેય પણ થાક્યા નથી કે નથી હાર્યા અને એ જ બાબત મીતાબેનને પણ અનેક મુસીબતો તકલીફનો સામનો કરવા માટે હિમત અને સાહસ આપે છે આ ઉપરાંત પિયર પક્ષે બેન બનેવી પણ માં બાપની ઢાલ સમાન છે તે બદલ ખુબ જ ગર્વ અનુભવે છે મીતાબેનને પોતાની અલગ આગવી ઓળખ છે અને હજુ પણ તે વધારે આગળ આવવા ઈચ્છે છે તે ડોક્ટર કમિટીમાં ઉપપ્રમુખ પણ રહી ચુકેલા છે ગાંધીધામમાં અમુક દિવસે ફ્રીમાં સેવા પણ આપે છે આ ઉપરાંત તેઓ ભરત નાટ્યમ પાંચ વર્ષથી શીખે છે અનેક સ્ટેજ પરર્ફોર્મંસ પણ કરેલ છે તેમજ ઈનામ પણ મેળવેલ છે ગીટાર પણ શીખે છે ડ્રોઈંગ કોમ્પીટીશનમાં પણ પાર્ટીસીપેટ કરે છે અને સમાજમાં પણ કોઈ વાર તેહવાર પ્રમાણે નાટક ડાન્સ કે અન્ય કોઈ પણ કોમ્પીટીશન થાય તેમાં અચૂક હિસ્સો લે જ છે તો કોઈ વાર જજ તરીકેની પણ ભૂમિકા ભજવે છે આમ તે માત્ર એક ડોક્ટર જ નહિ ડાન્સર પેઇન્ટર પત્ની વહુ માં એમ અનેક જવાદારી નિભાવે છતાં પણ થાકવાનું નામ નથી લેતા ઉપરાંત બંને સંતાનો પણ શાળા સમાજમાં અનેક પ્રવૃતિમાં હિસ્સો લે છે અને તે પણ નંબર લઇ આવે છે તેમના માટે નંબર આવવો જરૂરી નથી પણ ભાગ લેવો જરૂરી છે જે સેલ્ફ કોન્ફિડન્સ વધારે છે દરેક સ્થળે કઈ ને કઈ શીખવા મળે છે તે શીખવું જ જોઈએ મીતાબેનનું પિયર અને સાસરું અલગ શહેરમાં છે તે માતા પિતાને ખુબ જ મિસ કરે છે અને તમનો ઉદેશ તેમને ખુશ રાખવાનો તેમજ માતા પિતાને પોતાની દીકરીની સિદ્ધી બદલ જે ખુશી મળે તે જ છે તે સંદેશ આપે છે કે be positive be active always try to utilise your education which was promised by your parents after sufferinga lot in their life don t wast their sacrifice ડો મીતાબેનનો ખુબ ખુબ આભાર ________________________________________________________________________ સિદ્ધિબેન સોની જે ૨૮ વર્ષના છે અને રાજકોટમાં ફક્ત બેહનો માટે ફિટનેસ જીમ ચલાવે છે માત્ર ૨૮ વર્ષની ઉમરે જેમણે સિદ્ધિ મેળવેલ છે તેવા સિદ્ધિબેન વિશે સિદ્ધિબેનનો રાજકોટમાં જ જન્મ અને ઉછેર જ થયો છે સિદ્ધિબેન સંયુક્ત કુટુંબમાં રહે છે તેમના કુટુંબમાં દાદીજી સાસુ સાસુ દાદાજી સસરા સસરા દેર પતિ અને ૩ વર્ષનો પુત્ર છે તેમના માતુશ્રી લેડીઝ જીમ ચલાવે છે અને સિદ્ધિબેન લગ્ન પેહલા પણ તેમના માતા સાથે જીમમાં જતા અને બેહનોને કસરત કરાવતા હાલ તેમને પોતાનું સ્વતંત્ર લેડીઝ જીમ છે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલ છે એટલે કે માત્ર ૧૮ વર્ષની ઉમરથી જ તેઓ કાર્યરત છે સામાન્ય રીતે ભણતર પૂર્ણ થયા બાદ છોકરી છોકરો પોતાનું કેરિયર તરફ વધે છે પરંતુ સિદ્ધિબેન ભણતર સાથે જ પોતાના મનપસંદ ક્ષેત્રમાં જોડાય ગયા છે જે આજના યુવા વર્ગ માટે પ્રેરણાદાયી છે સવારે ૬ ૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધી તેમનું જીમ ચાલુ હોય છે ઘરમાં વડીલ વ્યક્તિ એક નાનું બાળક હોવા છતા પણ તે સવાર અને સાંજ ૩ ૪ કલાક જીમમાં હાજર રહે છે આ માટે તે ઘરના તમામ સભ્યોને આભારી છે કોઈ વાર ઘરમાં પણ મેહમાન હોય તબિયત સારી ન હોય ત્યારે પ્રોફેશન અને ઘર મેનેજ કરવું હેકટિક લાગે છે પરંતુ થાકવું હારવું શબ્દો તેમને જિંદગીની ડીક્ષનેરીમાં સમાવ્યા જ નથી જીમમાં અન્ય બેહનો પણ શીખવવા રાખેલ છે તેમ છતા પોતાની હાજરી દરમ્યાન ખુદ બેહનોને કસરત કરાવે છે આ વ્યવાસાય શરુ કરવાનું કારણ જણાવતા તેઓ કહે છે કે મારા માતા પણ આ વ્યવસાય સાથે સંકળાયેલ છે તે એક કારણ છે ઉપરાંત સ્ત્રી ઉમરમાં નાના હોય કે મોટા તેમને પાતળું રેહવું વધારે ગમે છે અને અન્ય સ્ત્રીને સુંદર રાખવા માટે તે પ્રયત્ન કરે છે લાઈફ સ્ટાઈલ પણ ઉંચી થઇ ગઈ છે ત્યારે ૯૦ બેહનો ઘરકામ માટે કામવાળા બેહનો રાખે છે આમ આવા કારણોસર શારીરિક કસરતનો અભાવ રહે છે ઉપરાંત આજના યુગમાં શુદ્ધ ભોજન મળતું નથી બનાવટી નકલી વધારે હોય છે અને મેદસ્વીતાનું તે પણ એક કારણ છે મેદસ્વીતા અનેક બીમારી રોગનું ઘર છે અને માટે કસરત કરવી જરૂરી છે ઘરમાં કોઈ સ્ત્રી પોતાના માટે સમય ફાળવી કસરત કરતી નથી અને આવા જ અનેક કારણોથી તે આ ક્ષેત્રમાં જોડાયા છે દરેક વ્યવસાયમાં પરિવર્તન આવે છે અને પરિવર્તન પ્રમાણે રેહવું જ પડે છે તેમ જીમ ક્ષેત્રમાં પણ આધુનિકતા આવી છે સામાન્ય રીતે લોકો કેહતા હોય છે કે જીમમાં તો પુરુષ જ બોડી મસલ્સ બનાવવા માટે જાય જીમમાં જવાથી થાક લાગે જીમ છોડ્યા પછી શરીર વધારે જાડુ બને છે વગેરે વગેરે અને એટલે જ તે ટોનીગ ટેબલના મશીન લઇ આવ્યા આ જીમમાં લેડીઝને મસલ્સ બનવાની કે જીમ છોડ્યા શરીર વધારે જાડુ થવાની ચિંતા રેહતી નથી શારીરિક અને માનસિક સ્ફ્રુતી આવે છે ઉપરાંત સરળતાથી બધી કસરત મશીન પર થઇ શકે છે થાક પણ ન લાગે અને શરીરને પણ અનેક ફાયદા થાય છે ૧૮ ૭૦ વર્ષના બેહનો આવે છે તેજમ તેઓ નાના મોટા સૌ સાથે મિત્રતા અને દિલથી કાર્યરત રહે છે તેમનો એઇમ નરેન્દ્ર મોદીની જેમ ખ્યાતનામ બનવાની ઈચ્છા છે સિદ્ધિબેન કહે છે કે જીવનના ઘણી મુશ્કેલી આવવાની જ છે ત્યારે તેનો સામનો કરવો જોઈએ મુશ્કેલીનું નિવારણ તુરંત નથી આવતું તે માટે ધીરજ અને વિશ્વાસ રાખવો જ પડે છે સ્ત્રીને સંદેશ આપવા ઈચ્છે છે કે આંસુને તમારી નબળાઈ ન બનાવો કે કોઈ તમારા પર દયા ખાય અને રડવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવવાનું હસતા હસતા મુશ્કેલીનો સામનો કરો સફળતા મળશે જ અંતે there was never a night or problem that could defeat sunrise or hope સીદ્ધીબેનનો ખુબ ખુબ આભાર _________________________________________________________ a garceful woman gets strength from troubles smiles when distreated grows even stronger with prayers hope god created someone who is wise who only knows to love make sacrficies who encouareges one who never gives up some one truly said every man needs a women when his life is mess because just like the game of chess the queen protects the king read more posted by darshana kakkad sachde at 1 06 am 3 comments email this blogthis share to twitter share to facebook share to pinterest older posts home subscribe to posts atom i like www arvindadalja wordpress com www aksharnnad com www readgujarati com blog archive january 1 november 1 august 4 march 1 february 1 january 2 september 2 august 1 july 3 april 1 march 1 february 2 january 1 december 1 october 1 july 3 june 1 march 1 february 2 december 2 september 2 july 3 april 1 march 1 february 2 january 2 november 1 october 1 september 2 august 3 july 3 june 1 may 2 april 3 march 5 february 1 january 3 december 3 november 3 october 4 september 4 august 4 july 4 june 1 may 3 april 7 march 6 february 1 followers meet me darshana darshana kakkad sachde view my com...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 58 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-58


Top 50 hastags from of all verified websites.

Recently checked links (by ScreenShot) on WebLinkPedia.

Screenshot of the main domain: 2th.meScreenshot of the main domain: posamochod.plScreenshot of the main domain: alaham.orgScreenshot of the main domain: art-otel-dresden.ibooked.noScreenshot of the main domain: ucr.ac.crScreenshot of the main domain: vorm.nlScreenshot of the main domain: nspra.orgScreenshot of the main domain: premierbetpartners.comScreenshot of the main domain: newsforce.linkScreenshot of the main domain: actresshotphotos.inScreenshot of the main domain: indoroutes.comScreenshot of the main domain: cdn01.zoomit.irScreenshot of the main domain: londonsrimurugan.orgScreenshot of the main domain: changethemascot.orgScreenshot of the main domain: sportandtravel.frScreenshot of the main domain: cadiz.craigslist.orgScreenshot of the main domain: sonxeber.azScreenshot of the main domain: tristendior90.wordpress.comScreenshot of the main domain: hyatt-regency-toronto-hotel.hotelmix.roScreenshot of the main domain: w-dallas-victory-hotel.hotelmix.bgScreenshot of the main domain: sports333.comScreenshot of the main domain: jessecarroll452452.bloggersdelight.dkScreenshot of the main domain: angeluspress.orgScreenshot of the main domain: penzion-u-zamku.czScreenshot of the main domain: thepay.czScreenshot of the main domain: overdrive.fiScreenshot of the main domain: sharifsilver.irScreenshot of the main domain: gamersky.fhyx.comScreenshot of the main domain: wonderful-amulet.comScreenshot of the main domain: ittpc.binhphuoc.gov.vnScreenshot of the main domain: 3avape.comScreenshot of the main domain: gocce-di-capri-apartment-massa-lubrense.hotelmix.co.ukScreenshot of the main domain: mervedeyiz.blogspot.comScreenshot of the main domain: nl.wix.comScreenshot of the main domain: gracedarling.nlScreenshot of the main domain: bn.wikisource.orgScreenshot of the main domain: xn--aknclar-sfbc.comScreenshot of the main domain: avanza.seScreenshot of the main domain: smartem.orgScreenshot of the main domain: hiroshima.craigslist.org
Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 302 Moved Temporarily
Location htt???/vicharshrushti.blogspot.com/?m=1
Content-Type text/html; charset=UTF-8
Content-Encoding gzip
Date Fri, 29 Mar 2024 08:10:40 GMT
Expires Fri, 29 Mar 2024 08:10:40 GMT
Cache-Control private, max-age=0
X-Content-Type-Options nosniff
X-Frame-Options SAMEORIGIN
Content-Security-Policy frame-ancestors self
X-XSS-Protection 1; mode=block
Content-Length 203
Server GSE
Connection close
HTTP/1.1 200 OK
Content-Type text/html; charset=UTF-8
Expires Fri, 29 Mar 2024 08:10:40 GMT
Date Fri, 29 Mar 2024 08:10:40 GMT
Cache-Control private, max-age=0
Last-Modified Wed, 20 Dec 2023 08:02:38 GMT
ETag W/ 8e931f907cb73773d0e5487ad8a7e44f2cf1b12bdd0cee173cb79134162a0c70
Content-Encoding gzip
X-Content-Type-Options nosniff
X-XSS-Protection 1; mode=block
Content-Length 38429
Server GSE
Connection close

Meta Tags

title="VICHARSHRUSHTI"
content="width=1100" name="viewport"
content="text/html; charset=UTF-8" http-equiv="Content-Type"
content="blogger" name="generator"
content="htt???/vicharshrushti.blogspot.com/" property="og:url"
content="VICHARSHRUSHTI" property="og:title"
content="મારા blog ની શરૂઆત મેં આજના દિવસથી એટ્લે કે 8 માર્ચથી શરૂ કરવાનું નક્કી કર્યું, કારણ આજે મહિલાદિન છે અને એક સ્ત્રી તરીકે મારા મત મુજબ આજનો દિવસ શ્રેષ્ઠ છે." property="og:description"
name="google-adsense-platform-account" content="ca-host-pub-1556223355139109"
name="google-adsense-platform-domain" content="blogspot.com"
content="VICHARSHRUSHTI" itemprop="name"
content="6927220208751515882" itemprop="blogId"
content="4382020479954547516" itemprop="postId"
content="htt????/www.blogger.com/profile/01141229906789488814" itemprop="url"
content="htt???/vicharshrushti.blogspot.com/2017/01/blog-post.html" itemprop="url"
content="htt????/4.bp.blogspot.com/-k9Bwb1tjeoY/WBr6bEgJ1zI/AAAAAAAADoA/OepdZmal908eVH2aQNqeifpl7TKefFgvwCLcB/s200/1.jpg" itemprop="image_url"
content="6927220208751515882" itemprop="blogId"
content="7626543256656656157" itemprop="postId"
content="htt????/www.blogger.com/profile/01141229906789488814" itemprop="url"
content="htt???/vicharshrushti.blogspot.com/2016/11/blog-post.html" itemprop="url"
content="htt????/3.bp.blogspot.com/-4ivw2iuMk9c/V8Ppdd7FZeI/AAAAAAAADJU/LpAXjrStW_cJDj0IYrURq1Fy_xll9RnQACEw/s320/4.jpg" itemprop="image_url"
content="6927220208751515882" itemprop="blogId"
content="824266300190953104" itemprop="postId"
content="htt????/www.blogger.com/profile/01141229906789488814" itemprop="url"
content="htt???/vicharshrushti.blogspot.com/2016/08/joy-of-giving.html" itemprop="url"
content="6927220208751515882" itemprop="blogId"
content="5299391770094583978" itemprop="postId"
content="htt????/www.blogger.com/profile/01141229906789488814" itemprop="url"
content="htt???/vicharshrushti.blogspot.com/2016/08/blog-post_26.html" itemprop="url"
content="htt????/1.bp.blogspot.com/-yQnSqIpBe_g/V6ihjYJAleI/AAAAAAAAC4s/OtsmGV7GS-4LFQniHFxSjR0fVmpyUo8AACLcB/s200/20160808_193212.jpg" itemprop="image_url"
content="6927220208751515882" itemprop="blogId"
content="5564252444609643310" itemprop="postId"
content="htt????/www.blogger.com/profile/01141229906789488814" itemprop="url"
content="htt???/vicharshrushti.blogspot.com/2016/08/blog-post_8.html" itemprop="url"
content="6927220208751515882" itemprop="blogId"
content="5101087178295799952" itemprop="postId"
content="htt????/www.blogger.com/profile/01141229906789488814" itemprop="url"
content="htt???/vicharshrushti.blogspot.com/2016/08/blog-post.html" itemprop="url"
content="htt????/4.bp.blogspot.com/-8KJpoX3rK2I/Vt6Mp5tOedI/AAAAAAAAChk/mL09tGrzU38/s1600/1111.jpg" itemprop="image_url"
content="6927220208751515882" itemprop="blogId"
content="1781809256550003996" itemprop="postId"
content="htt????/www.blogger.com/profile/01141229906789488814" itemprop="url"
content="htt???/vicharshrushti.blogspot.com/2016/03/blog-post_8.html" itemprop="url"

Load Info

page size38429
load time (s)0.570497
redirect count1
speed download67360
server IP172.217.20.193
* all occurrences of the string "http://" have been changed to "htt???/"

SEO From Wikipedia, the free encyclopedia
Search engine optimization (SEO) is the process of affecting the online visibility of a website or a web page in a web search engines unpaid results—often referred to as `natural`, `organic`, or `earned` results. In general, the earlier (or higher ranked on the search results page), and more frequently a website appears in the search results list, the more visitors it will receive from the search engines users; these visitors can then be converted into customers. SEO may target different kinds of search, including image search, video search, academic search, news search, and industry-specific vertical search engines. SEO differs from local search engine optimization in that the latter is focused on optimizing a business online presence so that its web pages will be displayed by search engines when a user enters a local search for its products or services. The former instead is more focused on national or international searches. and ADS Publishers From Wikipedia, the free encyclopedia
Advertising is an audio or visual form of marketing communication that employs an openly sponsored, non-personal message to promote or sell a product, service or idea. Sponsors of advertising are often businesses wishing to promote their products or services. Advertising is differentiated from public relations in that an advertiser pays for and has control over the message. It differs from personal selling in that the message is non-personal, i.e., not directed to a particular individual. Advertising is communicated through various mass media, including traditional media such as newspapers, magazines, television, radio, outdoor advertising or direct mail; and new media such as search results, blogs, social media, websites or text messages. The actual presentation of the message in a medium is referred to as an advertisement or `ad` for short.
Commercial ads often seek to generate increased consumption of their products or services through `branding`, which associates a product name or image with certain qualities in the minds of consumers. On the other hand, ads that intend to elicit an immediate sale are known as direct-response advertising. Non-commercial entities that advertise more than consumer products or services include political parties, interest groups, religious organizations and governmental agencies. Non-profit organizations may use free modes of persuasion, such as a public service announcement. Advertising may also be used to reassure employees or shareholders that a company is viable or successful., wall of links.


If you want to put something else on this wall, write to us.