If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: vinodini13.wordpress.com/2014/05 - May | 2014 | ...

site address: vinodini13.wordpress.com/2014/05/ redirected to: vinodini13.wordpress.com/2014/05

site title: May 2014 ..

Our opinion (on Sunday 23 August 2026 20:36:44 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=10 posts published by rekha patel (Vinodini) during May 2014;

Headings (most frequently used words):

છે, archives, વરસવું, એટલે, શું, ઘીરે, મારી, અમેરીકા, monthly, may, 2014, પોતાનુ, વતન, છોડીને, જયારે, પણ, કોઈ, વ્યક્તિ, પરદેશ, જાય, આભે, આવ્યું, પુર, ને, છલકાયા, વાદળ, ये, बारिस, का, क्या, कहना, આતો, ઝાકળની, બુંદ, આંખ, ઝપકીને, ખુલી, ગઈ, એક, સ્વાભિમાન, દીકરીની, માં, હોવાનું, દુનિયા, આખીને, જે, નચાવે, કાનો, આગળ, પાછળ, નાચે, પરદેશમાં, વૃદ્ધાવસ્થા, લેખન, શ્રેણી, લેખ, નંબર, કવિતાની, પ્રશંશા, માય, તારી, વાત, લઇને, આવશે, વિનોદીની, pages, categories,

Text of the page (most frequently used words):
અને (116), હોય (50), મારી (41), હતી (40), હતો (31), may (28), પટેલ (25), 2014 (24), નથી (24), સાથે (23), જાય (23), શું (23), આવી (23), ઉપર (21), એટલે (21), માં (21), રેખા (20), માટે (20), કરી (20), થવું (20), ત્યારે (19), હતા (17), સોનલ (17), કરતા (16), હતું (16), હું (15), પાછળ (15), રૂપાબા (15), સંતાનો (14), સુધી (14), કોઈ (14), હાથ (14), #વરસવું (14), જાણે (13), ગયા (13), વજેસંગ (13), 2015 (12), 2016 (12), આગળ (12), કરે (12), એના (12), ધીરે (12), રોકી (12), comment (11), 2013 (11), 2017 (11), જતા (11), આંખોમાં (11), તેની (11), સોનલને (11), posted (10), rekha (10), patel (10), vinodini (10), leave (10), તેમની (10), જેવી (10), મને (10), થાય (10), કાનો (10), પહેલા (10), વિનોદીની (9), મારા (9), વિનોદિની (9), બની (9), વાત (9), આવા (9), આવે (9), કામ (9), કરવા (9), શકે (9), નાચે (9), ઝાલા (9), નાં (8), તમે (8), રહી (8), બાપ (8), પછી (8), ત્યા (8), પડે (8), આખી (8), દીકરીની (8), રૂપાબાને (8), રૂપાબાએ (8), દીકરી (8), december (7), january (7), થોડા (7), દિવસ (7), લઇને (7), રીતે (7), આવીને (7), તેઓ (7), એની (7), જવા (7), પરદેશમાં (7), દુર (7), સામે (7), હાથમાં (7), ગુજરાતી (6), કવિતા (6), march (6), april (6), july (6), ગાગાલગા (6), આવશે (6), જેમ (6), તેમના (6), આંખો (6), એમના (6), દુઃખ (6), વધુ (6), બહાર (6), નાના (6), અહી (6), સમયે (6), સાંજે (6), આપી (6), હોવાથી (6), ઘરે (6), પાસે (6), એવી (6), રહેતા (6), હવે (6), રૂપાબાની (6), વખતે (6), સોનલના (6), આબરૂ (6), રોકીના (6), કોઇ (6), कही (6), ઘીરે (6), ગઝલ (5), february (5), june (5), september (5), october (5), november (5), છું (5), પોતાના (5), આપણા (5), બાપને (5), આથી (5), સમય (5), તેમને (5), જ્યાં (5), બહુ (5), પોતાની (5), પત્ની (5), લોકો (5), દેશમાં (5), સિવાય (5), ત્યાં (5), દાદા (5), આવેલા (5), બરાબર (5), કરીને (5), પૂરી (5), રહે (5), પરદેશ (5), જઇને (5), નહોતી (5), તેને (5), આજે (5), વાર (5), કહી (5), ભરતી (5), નામ (5), આભે (5), wordpress (4), com (4), વાતો (4), દેશ (4), august (4), 2018 (4), ફેસબુક (4), ભરી (4), તારી (4), થતા (4), ખુલ્લા (4), એવો (4), પોતે (4), બાળકો (4), પોતાનું (4), માબાપ (4), લાગે (4), પતિ (4), આવતા (4), વડીલો (4), નાખે (4), પ્રેમથી (4), કેમ (4), કાંઇ (4), કર્યા (4), બાજુ (4), જોબ (4), મોટા (4), ખાસ (4), મળે (4), પકડી (4), સારી (4), કારણે (4), પરંતુ (4), તૈયાર (4), છોડીને (4), નજર (4), મારું (4), કર્યુ (4), શરૂ (4), કાને (4), અવાજ (4), પડયો (4), રોકીને (4), લોહી (4), બાપુની (4), જેવા (4), તરફ (4), ગયો (4), કુહાડી (4), ઝડપભેર (4), મંદિરના (4), થોડી (4), આંખ (4), બાળ (4), મેળામાં (4), આવ્યું (4), बारिस (4), क्या (4), कहना (4), this (3), website (3), rss (3), અમેરિકાની (3), કાલ (3), रेखा (3), पटेल (3), ખબર (3), 2020 (3), અર્પણ (3), પાચ (3), મેગેઝિનનાં (3), ૨૦૧૪નાં (3), આખો (3), શાંત (3), દરિયો (3), જ્યા (3), રસ્તે (3), સતત (3), રાત (3), યાદ (3), કરો (3), તમારા (3), સાચવે (3), દેશના (3), બધા (3), ઘણા (3), માબાપના (3), સહન (3), તકલીફ (3), આપતા (3), મંદિર (3), તેઓને (3), કારણકે (3), ઘરની (3), વગર (3), બાપની (3), દશા (3), સામાન્ય (3), આવતી (3), જાતને (3), છોકરી (3), આશા (3), જતી (3), કેટલીક (3), અભિમાન (3), કમાઇ (3), એવા (3), નારા (3), મોટો (3), જોયા (3), નજરે (3), પારકા (3), ઘરના (3), આંસુ (3), ક્યા (3), ગામનો (3), પૂછે (3), વડીલોની (3), આવું (3), ઓછા (3), લોકોને (3), રહેતો (3), કંઇ (3), મળી (3), જીવન (3), ભાગે (3), સવારે (3), નીકળી (3), ફરે (3), સમયમા (3), વચ્ચે (3), બાર (3), પરિસ્થિતિ (3), વઘુ (3), આજુબાજુ (3), દીકરા (3), માન (3), બંને (3), દરેક (3), એમની (3), બાકીની (3), ઉજ્જવળ (3), વતન (3), પગભર (3), ગાગાગાગા (3), મુજને (3), લેતો (3), દુનિયા (3), ગર્વ (3), જોતા (3), કરતી (3), કોર્ટમાં (3), રહ્યા (3), ગામ (3), બોલ્યા (3), બાપુ (3), રાહ (3), માથે (3), ઘ્યાન (3), પાછી (3), હાથે (3), હાશ (3), જુબાની (3), અંતે (3), સોનલની (3), હાજર (3), સાહેબ (3), દીકરીનું (3), જરા (3), કાર્યવાહી (3), ખાનદાનની (3), જોઇને (3), તેથી (3), માંથી (3), નક્કી (3), જવાની (3), લાગ્યું (3), કર્યો (3), દીકરીને (3), એને (3), વાળ (3), થયા (3), રૂપાબાના (3), જોરથી (3), એવું (3), આવ્યો (3), કોણ (3), ચડી (3), જોયું (3), હિમ્મત (3), બારણા (3), બારણું (3), પડ્યું (3), અંદર (3), ચારે (3), દેખાણી (3), નહી (3), બોલતા (3), થાળી (3), માનું (3), લાગી (3), તું (3), જાજે (3), આવવા (3), બાપના (3), અહીની (3), મીઠા (3), ભાવસિંહ (3), છોડી (3), અંશે (3), હસી (3), ખુલી (3), देता (3), ધીરેધીરે (3), ઘડીક (3), મદદ (3), site (2), required (2), comments (2), log (2), sign (2), subscribed (2), subscribe (2), create (2), free (2), blog (2), રચનાઓ (2), વિચાર (2), ટુંકી (2), વાર્તા (2), हिंदी (2), कविता (2), archives (2), મરીઝ (2), સાહેબની (2), ફેરફાર (2), વિનોદને (2), હ્રદયમાં (2), ધર્મની (2), ભાવનાં (2), ટોચ (2), વિનોદ (2), કવિત્રી (2), લેખિકા (2), યાત્રાના (2), વર્ષનું (2), સરવૈયું (2), about (2), માર્ગી (2), દિપાવલી (2), અંકમાં (2), લઘુનવલ (2), લાગણીઓનાં (2), ચક્રવાત (2), હપ્તા (2), વહેતા (2), ભરેલી (2), કિનારે (2), રહું (2), કવિતાની (2), પ્રશંશા (2), માય (2), ડેલાવર (2), આચરણ (2), જુએ (2), વૃદ્ધ (2), માબાપને (2), સારા (2), પરદેશમા (2), શક્ય (2), એટલું (2), ગમે (2), તેટલો (2), તેવી (2), જગ્યાઓ (2), અવારનવાર (2), બાળક (2), મળતી (2), નહિ (2), વહુ (2), હસતા (2), બધું (2), પડ્યા (2), સવારથી (2), તેમ (2), આપણે (2), આપણી (2), બીજી (2), બાબત (2), તરીકે (2), અહીં (2), વિદેશી (2), પરિવારની (2), માબાપની (2), કાર (2), એનું (2), દીકરો (2), પેલા (2), માંડ (2), છેડા (2), ભેગા (2), સારો (2), ઘરમાં (2), પરિણામે (2), પોતાને (2), અનુભવે (2), હોતી (2), ઓછું (2), સંતાનોના (2), રસ્તો (2), હોતો (2), દેશમા (2), એકલતા (2), ચાર (2), જેલ (2), બનીને (2), દીવસ (2), તમને (2), વરસો (2), કમાણી (2), એકલા (2), પ્રકારની (2), હિંદુસ્તાન (2), આજુ (2), બનાવેલા (2), જીવતા (2), પાછાં (2), બીઝી (2), બીજા (2), રહેવાની (2), મજા (2), દાદીની (2), વોક (2), દાદી (2), પૌત્ર (2), જરૂરીયાત (2), હાજરીના (2), પાછલી (2), મોટું (2), બલિદાન (2), બને (2), મુખે (2), ભવિષ્ય (2), આંખોથી (2), મોકલવા (2), ઠરીઠામ (2), થયેલા (2), સંતાનોનાં (2), સંતાન (2), પાઇ (2), નોકરી (2), જ્યારે (2), બાળકોને (2), અમેરીકા (2), લેખ (2), નોખા (2), રૂપ (2), આખામાં (2), બોલી (2), કરતો (2), ઘેલી (2), ગોપી (2), કામણ (2), રાસડા (2), અંબોડો (2), કોરી (2), આખીને (2), નચાવે (2), સ્વાભિમાન (2), હોવાનો (2), સહુ (2), પોલિસની (2), આંખે (2), ખુશ (2), ખોરડાની (2), હોવાનું (2), કર્તવ્ય (2), જલ્દી (2), રક્ષા (2), માના (2), થયું (2), વાતને (2), રાખીને (2), રુપાબાને (2), દીધો (2), ચહેરા (2), મેજીસ્ટ્રેટ (2), કરાયા (2), તેજ (2), રાજપુતી (2), મેં (2), બચાવી (2), સાચું (2), શીયળ (2), ફરજ (2), જાન (2), અફસોસ (2), માની (2), પ્રાયશ્ચિત (2), સાહેબે (2), હવાલે (2), શરુ (2), દીધી (2), લાંબી (2), દિવસે (2), મોટી (2), આખું (2), થાતી (2), લાજ (2), રૂપાબાનો (2), હારે (2), સ્ટેશન (2), નીકળ્યા (2), ઘટનાની (2), ઉભા (2), કોઇની (2), માર્ગે (2), સજા (2), અત્યારે (2), કરવો (2), તેના (2), પડી (2), થાત (2), વિચારે (2), આંખોમાંથી (2), નિશાની (2), દીકરીના (2), જીવ (2), પહેલી (2), આગ્રહ (2), ઝાલી (2), લાલ (2), સાડી (2), નાનકડા (2), ભરેલા (2), રવાના (2), જમીન (2), ગયું (2), રોકીએ (2), હડસેલો (2), માર્યો (2), બુમ (2), પાડી (2), મહાદેવ (2), ઉભી (2), લાગ્યુ (2), હજુ (2), ફરી (2), નહોતું (2), માંના (2), બેઠી (2), ખુણામાં (2), સોનલે (2), ઝડપથી (2), દોડીને (2), પાછળથી (2), ઝાટકે (2), ભોલેનાથ (2), તાકાતથી (2), પગલા (2), પહોચી (2), ગરમ (2), આખા (2), જૂની (2), જુના (2), કાન (2), થતી (2), જોર (2), અચાનક (2), સંભળાયો (2), અંદરથી (2), સાંજના (2), અલગ (2), મનમાં (2), હ્રદય (2), બબડતા (2), પગથીયા (2), નીચે (2), આવ્યા (2), આરતી (2), બદલી (2), મંદિરે (2), પરિવાર (2), પૂજાની (2), સલાહ (2), નાનું (2), તોય (2), જોઈએ (2), બહેનપણીઓ (2), મલકતી (2), જુવાન (2), મશગુલ (2), રંગબેરંગી (2), મેળો (2), ઢોલ (2), ચોતરફ (2), જોવા (2), હવેલીના (2), લાડકી (2), ખમીરવંતા (2), કાઠે (2), જવાનું (2), અસ્સલ (2), ખુમારી (2), ખાનદાની (2), કપાળ (2), હંમેશા (2), ગામડાઓ (2), વખતની (2), શકાય (2), કોટબંધ (2), હવેલી (2), જન્મ (2), રાજપૂત (2), જાહોજલાલી (2), વારસદારો (2), આઝાદ (2), ચંન્દ્રપુર (2), એનો (2), ચન્દ્રસિંહ (2), ચમક (2), ગામનું (2), ખમીરવંતો (2), દોડતું (2), રંગ (2), હસું (2), આતો (2), ઝાકળની (2), બુંદ (2), ઝપકીને (2), साथ (2), શણગાર (2), વરસાદી (2), ઓલી (2), પુર (2), છલકાયા (2), વાદળ (2), ખુલ્લામાં (2), કાતિલ (2), ગેસ (2), પૈસાની (2), ઘણી (2), હાલત (2), પ્રકાશિત (2), પોતાનુ (2), જયારે (2), વ્યક્તિ (2), બોલને (2), મિલન (2), આસું (2), જુદાઈ (2), વાહના (2), ટહુકા (2), દુઃખના (2), ડુસકા (2), લાગણીઓની (2), કાગળમાં (2), ચિતરાઈ (2), કલમની (2), ઘાર (2), જીભેથી (2), બોલ (2), વરસતો (2), ખાર (2), જીવનમાં (2), જ્ઞાનની (2), સૂરજના (2), તેજની (2), હીર (2), ઝાકળનું (2), જીણું (2), મેઘ (2), ગાડાતુર (2), કાના (2), મોરલીના (2), સુર (2), રાધાની (2), આંખનું (2), નીર (2), get, started, design, like, with, name, email, write, loading, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, have, account, now, join, other, subscribers, and, entries, 179, uncategorized, corona, artical, હાઈકુ, સંવેદનાનું, સીમ, કાર્ડ, ડાયરીનું, પાનું, પેજ, ગમતી, 105, મનનાં, 256, અછાંદસ, 103, વિદેશની, ચ્હા, ચાહ, અભિયાન, મેગેઝિનની, કોલમ, અમેરિકાનાં, categories, 2012, 2021, pages, search, older, posts, શમણા, કોલાહલ, મહીં, છેલ્લી, પહોરે, તુય, ઝાકળથી, પ્યાસ, નેઆવશે, છુપાયો, નયનમા, જિંદગીમાં, મૌજની, ધારા, મઝધારમાં, અસ્તિત્વ, ખોવાતા, લાશ, આપ્યુ, સરનામુ, ભૌતિક, સ્થળનુ, કાયમી, યાદોની, ફોરમ, પોસ્ટ, સરનામા, વિના, સૌગાત, સત્યના, ચાલ્યા, કરૂં, યાદની, ખૂશ્બૂ, સંબંધ, ખોટા, છોડશો, સત્ય, બારાત, સૂરજ, ડૂબે, રાતમા, અંધારૂ, વળગી, બિન્દાસ્ત, વ્હેલી, પરોઢે, સૂર્ય, ઉગતા, ધાત, મૌનની, આગોશમાં, સરતી, લઇનેઆવશે, આટલુજ, કહું, તમારી, આવનારી, પેઢી, તમારો, તમારૂ, સાચવ્યા, કમસે, શિક્ષણ, ઘડપણને, સુધારવા, અત્યાર, હૃદય, રાખો, મુલ્યો, સંસ્કૃતિ, સંસ્કારની, ગરિમાને, ગૌરવપૂર્ણ, વધારો, જોકે, હોતા, ફોરેનમા, સંસ્કારોને, ભૂલતા, એનાંથી, સાચવવા, પ્રયત્ન, વર્ગ, તેટલા, વેઠે, મહત્વ, સમજતા, ભારત, હલકું, આને, વિતાવે, પ્રોગ્રામ, કેન્શલ, આનંદ, બિમાર, સાચવણી, નોકરો, કામવાળી, બાઇઓ, બધાને, આયા, કરનાર, બાઈ, પોસાય, મ્હોએ, દાખલા, ફોરેનમાં, ભર્યા, ક્યારેક, વડીલોને, નજીકના, મોલમાં, મૂકી, ઉદ્દેશ, ફર્યા, તેમન, ઉપકાર, ભારતના, ગામડામાં, પેલાં, રબારીઓ, ગાય, ભેશ, ચરાવવા, દઈએ, છેક, ખીલે, બંઘાય, જોઉં, સ્ત્રી, નજરમા, નોકરીયાત, વર્ગમાંથી, છોકરીઓએ, હિંદુસ્તાનમા, ફોરેનના, આઝાદી, છુટછાટવાળી, રહેણીકરણી, મુકત, માહોલ, જોયો, આવ્યાના, બેચાર, મહીનામાં, ગોરી, મેડમ, સમજવા, રહેણીકરણીથી, મોહિત, થયેલી, પ્રત્યે, દુર્લક્ષ, સેવતી, પતિના, રાખવી, સાવ, નકામી, સાઇકલ, સ્કુલે, ફોરેન, ઇમ્પોર્ટેડ, હવામા, ઉડવા, જગ્યાએ, વહુઓ, કમાતી, બહું, લગાવતી, ઘરડાં, તતડાવતી, દીકરાને, બાપે, કાનમાં, ખોસી, આરામથી, બેઠો, ઋજુ, હૈયા, ભાગી, વડીલની, આંતરડી, કકડી, મનોમન, ભાંડતા, આના, દેશનાં, ટંકનો, બટકુ, રોટલો, ઘણાં, સ્વાર્થી, નકામા, ફર્નીચર, ઠેબે, ચડાવતા, પ્રકારના, સ્વાથી, સંતાનોને, હાજરી, ખુચતી, વૃધ્ધ, પરાધિન, પરવશ, જગ્યા, જઈને, સ્થિતિમાં, એમનાં, ખૂણાના, સાસરવા, વતનમાં, મરજી, મૂજબ, રહેલા, ગલીનું, નાકુ, ચોરા, વડીલોનો, વિતિ, માહોલમાં, રોજની, ઘરેડમા, જીવાતી, જિંદગી, માનશીક, નબળા, ડીપ્રેશનની, લાગણી, અનુભવવા, સવાર, સાંજ, દીવાલો, સહુલીયત, તરસતા, એવુ, જેવું, મૂકીને, ઠગારી, નિવડે, કશુજ, બનતું, જિંદગીના, વૃદ્ધત્વના, આરે, મુકી, બીજો, છુટકો, માનસિકતાં, વૃદ્ધત્વને, જોરદાર, ઝાટકાથી, તોડી, પારકો, આપણું, અડોશ, પડોશમાં, વિદેશમાં, પોતપોતાના, કામની, લાળથી, કોશેટામાં, ભરાએલા, કરુણ, સમયની, શરૂવાત, અહીથી, ખુદના, પહેલાથી, ખૂબ, વ્યસ્ત, ઉપરના, વર્ક, લોડના, ટેન્સનમા, રહેતાં, ઘેરથી, મોડાં, બાળકોમાં, બાકીના, પોતાનામાં, રજાના, દિવસો, પાર્ટીઓ, સોપીંગમાં, પરિવારોમાં, બાય, ઘેર, સંવાદ, બનતા, બધી, સહુલિયત, વરસનાં, પોતા, પોતીઓને, માણી, બદલવા, ટીનએજર, પોતાપોતીઓને, રસોઈમાં, વાતોમાં, શરમ, સુધીમા, ઘૂમતા, બનાંવેલી, રસોઈ, જમતા, દાદીનો, વહુને, ઘરકામનું, ટેન્શન, થોડો, વિતાવી, નાનીની, હેલ્થ, પોત્રીઓ, વૃદ્ધોની, પ્રમાણે, તેમનું, જળવાય, બાળકોની, સાચવણીની, જવાબદારીમાંથી, મુકિત, ઓવર, ટાઈમ, વધું, નાણા, ઉંમરે, પૌત્રી, ઈચ્છા, સ્વાભાવિક, પરતું, ઈચ્છાને, ઉંમરમાં, આપવું, તેમા, બેમાંથી, પાત્ર, પાત્રને, તદ્દન, એકાકી, મોટાભાગના, વૃઘ્ઘો, શરૂઆત, રીતરીવાજો, આબોહવા, શૈલીમાં, ઢાળવામાં, કમને, સક્ષમ, રોજિંદી, દયાજનક, કેટકેટલા, દુખોને, હસતાં, કાળજાના, કટકાને, હૈયાથી, શકતા, પરિસ્થિતિમાં, દીકરીઓની, કાપ, મુકીને, ખર્ચી, અભ્યાસ, ખતમ, ધંધો, નાછુટકે, સંતાનના, સપનાને, પુરુ, ખાતર, સંતાનને, જીવનભરના, ત્યાગની, કિમત, સમજાય, ખરી, નાનેથી, આપે, ભૂખ્યા, રહીને, જમાડે, ભીનામાં, સુઈ, સૂકામાં, સુવાડે, વૃદ્ધાવસ્થા, લેખન, શ્રેણી, નંબર, ગાગાગા, ગાગા, કેવા, ઘરતો, નામે, પૂજાતો, વ્હાલી, રાધે, પટાવે, ઉચકે, ટચલી, આંગળીએ, ગોવરઘન, કાલાવાલા, સપનામા, સતાવે, બંસીંના, નાદે, વૃંદાવનની, જોડે, રાધાને, હસાવે, સંગે, પુનમી, રાતોમાં, ભરતો, મુજનો, સજાવે, વરણાગી, વેડાઓ, પ્યારા, રૂઠેલી, જાણીને, મનાવે, ગુસ્સાને, પચાવે, મારીને, કંકર, ભીજવે, નવરંગી, ચુનરી, નખરાળો, ઝુકાવે, જરાય, દુઃખની, છાયા, ઝલકતું, અવાચક, વિદાય, આંખોના, ભેજ, છાતીમાં, છલકતું, ખાનદાન, ઉપસ્થિત, તમામની, છલકતો, મહાનતા, વંદી, વેનમા, બેઠેલા, હલાવીને, અભિવાદન, વાનમાં, બેસતા, વજેસંગના, ચરણરજ, અડાડીને, રહેજો, જોજો, મુક્યો, વર્ષના, વહાણા, વહ્યા, જશે, સાચવજે, તારા, બાપુનું, રાખજે, પૂરું, જઈશ, ક્યાં, મારે, જનમટીપ, ભોગવવાની, આબરુની, અજાણતા, કૃત્ય, પાંચ, વર્ષની, કરવામાં, દરેકનો, આંસુની, ભીનાશ, તરવરતી, માંની, પ્રેમ, બચાવ્યાની, પક્ષોની, દલીલો, સાંભળીને, ન્યાયાધીશે, પોતાનો, ચુકાદો, જણાવી, ચમકતું, સાચી, રજપુતાઇ, ખમીરની, ઝલક, ઝળહળતી, રુપબાને, લેવાણી, બોલતી, ઝગારા, મારતું, અંત્યત, રૂઆબી, લહેજા, નામદાર, કોખની, નિભાવ્યુ, હોવાને, લીધે, લુંટતું, બચાવવાની, બચાવવામાં, નારી, ઢીલી, પડુતો, ફૂટનો, રાક્ષસ, પળમા, લૂટી, ખૂન, કોખ, ઉજળી, સ્વરૂપે, ફરિયાદ, નોધી, લાશને, જરૂરી, ભાવસંગને, કેશનો, નિવેડો, વરસની, કોર્ટની, કાર્યવાહીના, ફાઇનલ, ચુકાદાના, કોર્ટ, ખીચોખીચ, તમારે, તેમનાં, અવાજમાં, દ્રઢતા, વીર, અજાણે, પાપ, પાપનું, પોટલું, મારેજ, શિરે, નહીતો, સાહેબના, સંસ્કારી, પોલીસ, ત્યાના, ડયુટી, પરના, ફોજદાર, ઝાલાને, જાણતા, બંનેને, ચોકી, ઉઠયા, ઘરોબો, ગોઝારી, વિસ્તારથી, કહેવાનું, સાભળતા, સાંભળતા, અધવચ્ચે, ખુરશી, એટલુ, ઘટનાનો, સાક્ષી, ઈચ્છો, કેશને, રફેદફે, દેશુ, ઉતાર, કેટલાયની, બહેન, દીકરીયુંની, જિંદગીને, મસળી, ચુક્યો, પુરાવા, અમારા, બંઘાએલા, રાજપુતાણીએ, હતુ, લેવાનો, અધિકાર, ઇશ્વર, કોઇનો, આત્મસમર્પણના, ગુનાની, ભોગવવી, ફકત, ચોકીએ, બદલે, જાશું, થોડૉ, લેવા, કાંઇક, શોધવો, પડશે, કુર્કમની, સજાની, ગુનેગાર, એકજ, વિચારો, મનમાંથી, સરવા, લાગ્યા, બચાવમાં, મોડી, હોત, ફૂલ, બીજીજ, ક્ષણે, તરવા, બદલો, માએ, ઢાલ, પૂરો, રજેરજની, માહિતી, એકદમ, સ્વસ્થતાપૂર્વક, બાપુને, કહ્યું, જાવા, બચાવીને, કાનુનના, કરવુ, ભોગવીને, સાચવજો, આંગણાની, મહેક, બેઇના, લોહીની, જવાબદારી, રૂપા, હોતતો, ઉતાવળ, જોવી, દેવો, કહેતા, સાવજ, બાપનો, માહલો, કડક, ઢીલો, પડતો, જણાયો, સુધીમાં, અવી, પૂર્વક, બનેને, જમાડ્યા, મૂર્તિ, ચુલો, ટાઢો, કાર્ય, રુપાબા, વજે, સંગની, બેઠા, તેમનો, ઠંડા, કલેજે, બન્યુ, ટાઢકથી, ધટના, સંભળાવી, પ્રથમ, સ્નાન, કર્યું, પહેરી, કપાળમાં, કંકુનો, ચાંદલો, નહાવા, પાણી, કાઢી, આપ્યું, ઓરડામાં, દીવો, પ્રગટાવ્યો, ઊંડા, શ્વાસ, હિબકે, ચડેલી, સોડમાં, લીધી, તના, સરખા, ચહેરાને, સાડલા, સાફ, સોનલનો, ચુપચાપ, વાગતા, લોહીલુહાણ, ફસડાઈ, પડ્યો, થોડાક, તરફડીયા, રોકીનુ, પ્રાણ, પંખેરું, નર્કના, અંબોડૉ, પકડીને, તેમણે, રોકીની, મોતિયા, મરી, ગુસ્સાનો, અગ્નિ, સાક્ષાત, જોગમાયા, સ્વબચાવમાં, નારાઘમના, મારવાના, ઈરાદે, ઉઠી, ઝપાઝપીમાં, ફલાંગ, ગળા, ઝીકાઈ, ઘવાએલા, સાપની, ઘસી, સોનલથી, રોકીનું, ધ્યાન, આમતો, દયાની, દેવી, હાથોમાં, કેવી, પ્રેરણા, શક્તિ, વાસનામાં, ડૂબેલા, લલકારવા, ઝપાટે, થરથરતું, પારેવું, ભરાઈ, બુઘ્ઘી, થીજેલો, પહાડ, અવિરત, વધીને, ઝઝૂમતો, તેનાથી, બચવા, ગભરું, પારેવાની, હવાતિયા, પહેરેલો, કુર્તો, ફાટી, ધૂળમાં, રગદોળાય, જોડીને, કાલવાલા, આંખોં, પહોળી, કોલર, દૂર, ફંગોળી, રજપુતાણીના, મોઢેથી, ગાળ, સાલા, હલકટના, પેટના, નીચ, રોકીડા, રાજુપુતની, નાખ્યો, આશાપૂરી, કરજો, ઉપરા, છાપરી, કુહાડીનાઘા, ઝીકતી, સખત, મનોબળ, પડતા, પ્રહારો, વેતરાય, પગેથી, લાત, ફટકારી, આખુ, નમી, કુહાડીને, ફેરવતી, રણચંડીની, આમતેમ, ખુન્નસભરી, રજપુતાણીનું, ખોલી, ઊઠયુને, શરીરમાં, વહેવા, ગુસ્સાથી, ધ્રુજતા, શરીર, રતાશ, ઉભરી, ગુસ્સામાં, દોડાવી, કૂહાડી, દેખાઈ, ખાતરી, નપાવટ, હરામખોર, ઔલાદ, હોવો, જોઇએ, બારણાને, ધક્કો, મારતા, રહ્યાં, જમાનાના, તેલ, પાયેલા, સાગના, ધોકાવાળા, ખૂલી, તૂટી, માંડયા, બળજબરી, ઠપકારીને, બુમો, તીણી, ચીસનો, ધીમો, આછો, પાતળૉ, વળ્યા, બંઘ, ઉતરતા, ઓળા, ઘેરો, સન્નાટો, વિચિત્ર, અનુભૂતિ, ફફડતા, ધડકવા, કેટલી, અટકી, ચિતિંત, સ્વરે, ઉતરીને, મંદિરને, ફરતે, બધે, આંટૉ, ક્યાય, આટલી, વારમાં, ગાયબ, મંદીરની, પુરાના, અતિથી, ગૃહ, ચડતા, રુપાબાએ, વાળીને, આઘેથી, ફરકાવી, મંદિરમાં, પુજારીને, થવાની, મુખ્ય, દરવાજા, તાકી, કાળજાનો, કટકા, સહેજ, નજરથી, સાંખી, કપડા, ચાલવા, માંડી, રસ્તામાં, બહેનપણી, મળીતો, ઉતાવળે, ભરવા, શ્રાવણ, મહિનાનો, છેલ્લો, સોમવાર, વર્ષે, તરફથી, ગામની, ભોલેનાથના, પહોચતી, લઈને, ટહુકો, રહો, મોડું, ચાલતી, થાઉં, કહીને, ચાલતા, ભાવસંગના, ઈતિહાસ, ભૂગોળની, ચીંતાતુર, રાખ્યા, ઘટનાને, ત્રણ, મહિના, વીતી, ભૂલી, વર્તનથી, ડઘાઈ, પહોચીને, ઘટના, મેળાની, ભીડનો, લાભ, રૂપાનો, નજીક, ખેચીને, ભીસ, દીઘી, ખલ્લાસ, સીહનું, ગલુડિયું, સમજવાની, ભૂલ, કરવી, હાથનો, સણસણતો, તમાચો, ગાલ, બધાનું, દોરાય, ત્યાંથી, ફટાફટ, સરકી, કહેતો, આનું, પરિણામ, ભોગવવા, રહેજે, તને, છોડવાનો, હારોહાર, ઉમરની, એકાબીજા, મસ્તીમાં, મોજની, છોળૉ, ઉડાડતી, મહાલતી, ભીડમાંથી, કોઈએ, તેનો, ઝાલ્યો, ચમકી, ભાવસિંહનો, એકનો, બગડેલો, જવાન, છોકરો, જેને, હેઠળ, બધાજ, કુકર્મો, કરવાની, ખુલ્લી, પરવાનગી, છોકરીઓની, છેડતી, ગરીબોને, જુતીની, ધૂળ, સમજતો, નહોતો, કોઈની, ઉંમરનો, લિહાજ, ઉતારી, પાડતો, ટુકમાં, નંબરનો, બદમાશ, નામના, ઓઠે, માતેલા, સાંઢની, ગામા, ઘુમતો, ભાવસિંહના, ખોફના, સાંઢને, નાથવાની, કોળી, રબારણ, આયરાણી, સ્ત્રીઓ, લેવાના, કંઠે, મોકળા, ગાતી, સાગરની, સમાન, તાલબદ્ધ, ઉછળતી, લચકતી, કમરનો, મરોડ, તાલબધ્ધ, ઝુમતી, કપડે, મઢેલી, કાઠીયાણીઓને, જુવાનીઓની, ચકળવકળ, ગલઢેરાઓ, છાજલી, દ્રશ્ય, જોવામાં, હતાં, એમાંય, સૌરાષ્ટ્રનો, ભાતીગળ, રંગોનો, ઝમેલો, પ્રજા, મીઠી, રંગીલી, ફૂગ્ગાઓ, લટકતા, મોરલી, પાવા, ખંજરીના, અવાજોથી, દિશા, ખનકતી, ક્યાંક, બાવાઓની, જમાત, ધુણી, ધખાવી, કરતાલ, મંજીરા, અલખ, નિરંજનના, ક્યાક, છુટા, છવાયા, હાટડાઓ, નાખેલા, ફજળફાળકા, નાની, ચકરડી, મોતના, કુવા, માણસોને, ભરપૂર, ઘણુ, મળતું, છતાં, મોંઢામાંથી, શબ્દો, સરી, સાચવીને, ઢળતાં, પરી, લાગતી, અમીભરી, ઝાપે, કાજળ, આગળીયે, કાનની, લગાવી, દીઘું, કન્યા, માને, બીક, છતાય, સુંડલો, ભરીને, અટકચાળી, ગળે, વળગીને, કહેવા, કોની, મજાલ, ઉચી, ઘેરદાર, ઘાઘરો, આભલા, ભરેલું, ઓઢણું, પગમાં, ઝાંઝરી, ઘૂઘરીઓ, કડલાં, ગુથેલા, લાબા, ચોટલામાં, તાજા, ફૂલોની, મહેકતી, ડોલરના, ફૂલની, વેણી, સજાવી, એવામાં, ગામમાં, ચૈત્રી, પુનમનો, ભરાયો, પરાણે, મથતું, બચપણ, મથતી, જુવાનીનાં, રંગમા, રંગાયેલુ, યૌવન, વિટળાય, ગયુ, અંતરમા, હિલોળા, યૌવનનો, મનના, પછડાતો, મેળૉ, હોયને, થોડુ, મેળામા, મહાલવા, હવામાં, ઉડતી, બેય, છલકાતા, હેત, લાડ, ખોરડે, રાતેના, વધે, વધતી, સોળ, વર્ષ, પૂરા, રૂપાબામા, રાજપુતાણીની, છલકતી, ચાલ, બોલવામાં, રાજપુતાઇ, જેટલા, દેખાવડા, જાજરમાન, આંખોમા, ચમકતી, લાંબુ, પાતળું, નાક, પરવાળા, ગુલાબી, હોઠ, ઘરાવતું, રંગનો, ચાંલ્લો, લગાવતા, લાંબા, કાળા, ભરાવદાર, વાળને, ઢળતા, અંબોડે, બાંઘ્યા, ડોક, શોભતું


Text of the page (random words):
નાં દિપાવલી ૨૦૧૪નાં અંકમાં મારી લઘુનવલ લાગણીઓનાં ચક્રવાત નાં હપ્તા ૧ થી ૧૦ about મારી ફેસબુક યાત્રાના પાચ વર્ષનું સરવૈયું ફેસબુક રેખા વિનોદ પટેલ વિનોદીની કવિત્રી અને લેખિકા હ્રદયમાં ધર્મની ભાવનાં ટોચ ઉપર મરીઝ સાહેબની ગઝલ થોડા ફેરફાર સાથે વિનોદને અર્પણ rss monthly archives may 2014 વરસવું એટલે શું 30 may વરસવું એટલે શું કાના ની મોરલીના સુર થવું કે રાધાની આંખનું નીર થવું વરસવું એટલે શું ઝાકળનું જીણું જળ થવું કે આભે ચડી મેઘ ગાડાતુર થવું વરસવું એટલે શું જીવનમાં જ્ઞાનની વાત થવું કે સૂરજના તેજની હીર થવું વરસવું એટલે શું જીભેથી મીઠા બોલ થવું કે આંખો માંથી વરસતો ખાર થવું વરસવું એટલે શું લાગણીઓની વાર થવું કે કાગળમાં ચિતરાઈ કલમની ઘાર થવું તું બોલને આ વરસવું એટલે શું મિલન આસું જુદાઈ આહ વાહના ટહુકા હસી ને દુઃખના ડુસકા રેખા પટેલ વિનોદિની leave a comment posted by rekha patel vinodini on may 30 2014 in ગુજરાતી કવિતા રેખા પટેલ વરસવું એટલે શું 30 may વરસવું એટલે શું કાના ની મોરલીના સુર થવું કે રાધાની આંખનું નીર થવું વરસવું એટલે શું ઝાકળનું જીણું જળ થવું કે આભે ચડી મેઘ ગાડાતુર થવું વરસવું એટલે શું જીવનમાં જ્ઞાનની વાત થવું કે સૂરજના તેજની હીર થવું વરસવું એટલે શું જીભેથી મીઠા બોલ થવું કે આંખો માંથી વરસતો ખાર થવું વરસવું એટલે શું લાગણીઓની વાર થવું કે કાગળમાં ચિતરાઈ કલમની ઘાર થવું તું બોલને આ વરસવું એટલે શું મિલન આસું જુદાઈ આહ વાહના ટહુકા હસી ને દુઃખના ડુસકા રેખા પટેલ વિનોદિની leave a comment posted by rekha patel vinodini on may 30 2014 in ગુજરાતી કવિતા રેખા પટેલ પોતાનુ વતન છોડીને જયારે પણ કોઈ વ્યક્તિ પરદેશ જાય છે 28 may મિત્રો ફિલિગ્ંઝ મેગેઝિનનાં મે ૨૦૧૪નાં અંકમા પ્રકાશિત થયેલો મારો એક નાનો લેખ આ લેખને પ્રકાશિત કરવા બદલ શ્રી વિજય રોહિતનો આભાર માનું છું પોતાનુ વતન છોડીને જયારે પણ કોઈ વ્યક્તિ પરદેશ જાય છે ત્યારે તેની દશા કૈક અંશે એવી જ હોય છે જાણે માનો હુંફાળો ખોળો છોડીને નાનું બાળ ઉખળ ખાબળ જમીન ઉપર પહેલા ડગલાં ભરે છે તરક્કી અને ઉજ્જવળ ભવિષ્યના તે સપનાઓ પુરા કરવા દેશ છોડી પરદેશ જાય છે ત્યારે પરદેશમાં પોતાનું કહી શકાય એવું ઘર નથી હોતું ત્યા રહેતા સબંઘીઓનો થોડા દિવસ સાચવે છે પણ પછી તો એને દેશમાંથી લાવેલી બે બેગોમાંથી સંસાર શરુ કરવાનો હોય છે બીજી તરફ નોકરી સોઘવા ચોતરફ ભટકવું પડે છે પગભર થવા માટે અજાણ્યા દેશમા થતો આ સઘર્ષ એની સહનશીલતાની પરીક્ષા સતત લેતો રહે છે અધુરામાં પુરું અહી પણ રંગભેદનું પ્રમાણ ઓછા વાધતા અંશે જોવા મળે છે શરુવાતની અહીની જોબમા અનસ્કિલ્ડ હોય એવી લેબર જોબ મળતી હોય છે આપણા ગુજરાતી ભાઈ બહેનો નોકરીના સ્થળે પોતાની સારી છાપ બનાવવા માટે તેઓ જરૂર કરતા પણ વઘુ કામ કરતા હોય છે બાર બાર કલાકની જોબ કરી રાત્રે જ્યારે થાકીને લોથપોથ થઈ ગયા હોય અને શરૂઆતી દિવસોમાં કાર ના હોવાંથી ઘર સુધી પહોચ્વા લોકલ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડે છે મોટે ભાગે પતિ પત્ની બંને કામ કરે ત્યારે માંડ બે છેડા ભેગા થાય છે આ સમયમા કોઇ અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે તેની લાચારી આંખોમાં છલકી ઉઠે છે આવા કટૉકટીના વખતે દેશમાં રહેતા સગા સબંઘીઓ પૈસાની મદદ માગે અને પરદેશમા રહેતા આ લોકો જો થોડા ઘણી મદદ કરે તો તેમની હાલત એક સાંઘતા તેર તૂટે જેવી હાલત થઇ જાય છે અને જો તેઓ પૈસાની માટે નાં કહે તો દેશમાં રહેતા એ સ્નેહીઓને દુઃખ થાય છે તરત કહી દે કે તમે ડૉલરમા કમાણી કરો છો થોડી ઘણી મદદ કરશો તો તમને શું ફર્ક પડે છે હા ભાઇ હા પરદેશની હવા લાગી ગઇ છે જેવા અનેક ટૉણાનો સામનો કરવો પડે છે અને હક્કીત એ છે કે માણસ નથી બદલાતો પરંતુ તેની વિષમ પરિસ્થિતિ તેને ઘણોખરો બદલી નાખે છે જે લોકોને અમેરિકામાં બહાર ખુલ્લામાં કામ કરવાનું હોય છે તેમની દશા ખરેખર દયાનીય બની જાય છે શિયાળો કાતિલ હોય ત્યારે બહાર ઝીરો કરતા પણ ઓછું ટેમ્પરેચર હોય છે અને આવા વખતે જો ગેસ સ્ટેશન સેલ્ફ સર્વિસનાં હોય ત્યારે અહી કામ કરતા આપના દેશી ભાઈયોને આવતી જતી દરેક ગાડીઓમાં પેટ્રોલ ગેસ ભરી આપવો પડે છે વિચારવા જેવી વાત એ છે કે કાતિલ થંડીમા એક મિનીટ પણ બહાર નીકળવાનું મન નાં થાય ત્યારે આવી રીતે ખુલ્લામાં કામ કરવું કેટલું મુશ્કેલી ભર્યું હોય છે એ તો કામ કરતા આપણા હિંદુસ્તાની ભાઇઓ જ સમજી શકે છે કે એના પર શું વિતે છે આમ દેશથી દુર થયેલા સ્વજનો માટે કોઈ પણ પ્રકારનું મંતવ્ય આપતા પહેલા તેની મજબુરી પહેલા સમજવી જોઈએ રેખા પટેલ વિનોદિની ડેલાવર યુ એસ એ leave a comment posted by rekha patel vinodini on may 28 2014 in અમેરિકાની આજ કાલ આ આભે આવ્યું પુર ને છલકાયા વાદળ ઘીરે ઘીરે 24 may કુદરતની પરસાદી વરસાદી કવિતા આ આભે આવ્યું પુર ને છલકાયા વાદળ ઘીરે ઘીરે ના માથે બેડાં ચડ્યા ના નદી નાળાં જળ ધિરે ક્યાંથી આવી પનિહારી લઇ બેડું છલક્યું ઘીરે ધીરે રૂડી દીસતી વાદળીઓ ઓઢે કાળી કામળી ધીરે ધીરે ના કોઈ સાજ ના શણગાર નહિ કોઈ નવતર રંગ આભે ઓલી વીજળીનું જોબન ચમક્યું ધીરે ધીરે ઘડીક આવેગે વરસે મેધ ઘડીક એ તરસે ઘીરે ધીરે ના ઢોલી તહી ઢોલ બજાવે ના શરણાઈ સૂર રેલાવે ધ્રુંબાગ ધમધમ નાદ સાથે જલ આભેથી વરસ્યું ધીરેધીરે ઘડીક પહેલા કોરું હતું તે ભીનું લાગ્યું મન ધીરેધીરે ના ભીજાઈ મારી કોરી ચુનર દલડું કેમ કરી ભીજાયું જાણે ભીજાયેલી ઓલી ધરાનું મન મલક્યું ધીરે ધીરે રોજ સોનેરી ઉગતું પરભાત રૂપેરી દીસ્યું ધીરે ધીરે ના સાંજે શણગાર સજ્યો તોય આંખો મહી કંકુ છવાયું વરસાદી વ્હાલથી સૂકું રણ આંખોથી પલળ્યું ધીરેધીરે રેખા પટેલ વિનોદિની leave a comment posted by rekha patel vinodini on may 24 2014 in ગુજરાતી કવિતા રેખા પટેલ ये बारिस का क्या कहना 17 may ये बारिस का क्या कहना हाय कैसा दीवाना बारिशो का ये मौसम होता है कही ख़ुशी देता है तो वही कहीं परेशानी ढोता है ये बारिस का क्या कहना कभी टूटकर प्यार साथ कही मुस्कान भरता है कही प्यास जलन के साथ आंखो में आंसू देता है ये बारिस का क्या कहना कही चाय का मज़ा कही शराबका नशा देता है कही जाकर टपकता ताड़पत्री का छप्पर घोता है रेखा पटेल विनोदिनी leave a comment posted by rekha patel vinodini on may 17 2014 in हिंदी कविता रेखा पटेल આતો ઝાકળની બુંદ આંખ ઝપકીને ખુલી ગઈ 13 may ઓહ આ શું ટપક્યું આતો ઝાકળની બુંદ આંખ ઝપકીને ખુલી ગઈ હસું હસું થતી મારી હસી થોડી વધુ ખુલી ગઈ ત્યાંતો સુરજની પહેલી કિરણ આવીને સહેલાવી ગઈ તન સાથે મારું મન મઘમઘી ઉઠ્યું હું ખીલી ગઈ હું મારા રૂપ રંગ ઉપર મુશ્તાક બની ઝૂમતી રહી એક બાળ દોડતું આવ્યું ઝાટકે હું ડાળથી અલગ થઇ ગુસ્સો એક સામટો દદડી આવ્યો લાચાર થઈ રહી ગઈ દોડતું બાળ દાદીના ખોળે જઈ ચડ્યું બૂઢી આંખોમાં ચમક જોઈ મને કંઈક હાશ થઇ આવી એક પૂજાની થાળી આવી તેમાં હું જઈ ગોઠવાઈ ને બુઢા હાથમાં એક સિક્કો આવ્યો એ આંખો હરખાઈ મુરઝાતા પહેલા હું પ્રભુના ચરણોમાં ચડાઈ ગઈ જીવનનું સાચું સાર્થક શું તે વાત મને સમજાઈ રેખા પટેલ વિનોદિની leave a comment posted by rekha patel vinodini on may 13 2014 in ગુજરાતી કવિતા રેખા પટેલ એક સ્વાભિમાન દીકરીની માં હોવાનું 11 may મઘર્સડે સ્પેશિયલ સૌરાષ્ટ્ર કાઠીયાડનું એક નાનકડું ગામ ચન્દ્રપુર ગામનું નામ પડ્યું હતું અહીના મૂળ દરબાર ચંદ્રસીહ ઝાલાના નામ ઉપરથી ચન્દ્રસીહ ઝાલા એક ખમીરવંતો રાજપૂત અને એવો જ એનો ખમીરવંતો ઇતિહાસ હતો વરસો પહેલા અંગેજો સામે પડીને એના ચુનંદા સાથીઓની મદદથી આ વિસ્તાર અંગ્રેજોના હાથમાંથી છોડાવ્યો હતો ત્યારથી આ ગામનું નામ ચંન્દ્રપુર પડ્યું હતું એ સમયે બહારવટીયોની અતિ રંજાડ હતી પણ ચન્દ્રસિંહની ધાકના કારણે એ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એક બહારવટીયાએ ચંન્દ્રપુર ગામને લુટવાની હિમ્મત નહોતી કરી જેટલો એનો જીવ બહાદૂર હતો એટલો જ એનું દિલ દરિયો હતો કહેવાય છે કે વખાનો માર્યો કોઇ પણ ગામનો જણ એની તકલીફ લઇને ચન્દ્રસિંહ બાપુ પાસે જાય તો બાપુની ડેલીએથી એ કદી વિલા મોઢે પાછો ના ફરે ચન્દ્રસિંહ બાપુની વાતો અત્યારે તો દંતકથાઓમાં સચવાય ગઇ છે આજે નિશાની રૂપે ઉભી છે કોટબંધ બ્રિટીશ સ્ટાઇલની હવેલી એમના વારસદારો આ જાહોજલાલી સાચવી ના શક્યા અને કાળક્રમે એ જાહોજલાનીની ચમક ઘસાતી આવી અંગ્રેજો હિંદુસ્તાન છોડી ગયા અને આઝાદ ભારતનો જન્મ થયો ત્યારે દેશનું એકીકરણ થતા દેશની અમાનત દેશને અર્પણ કરોની નીતિમાં મોટા ભાગની જૂની મિલકતો અને ગરાસમા આવેલા ગામડાઓ આઝાદ હિંદમા વિલિન થઇ ગયા ઝાલા પરિવારની કેટલીક મિલકત દેશના ભંડારમાં ઉમેરાઈ ગઈ બાકીની બાપદાદાનું નામ અને માન સાચવવામાં બાકીની સમૃદ્ધિ ખર્ચાઈ ગઈ પૈસે ટકે ઘસાઈ ગયેલા ઝાલા પરિવારમાં અસ્સલ રાજપૂત ગરમ લોહી વહેતું હતું ભલે આજે ચન્દ્રસિંહના વખતની જાહોજલાલી નથી છતા પણ ઝાલા ખાનદાનની આબરૂ માટે ઝાલા પરિવારનો વારસદારો ગમે તે હદે જવાની તાકાત ઘરાવતા હતા આ હવેલીના નીચેના હિસ્સામા ચન્દ્રસિંહનાં વારસદાર પૈકી વજેસંગ ઝાલા અને તેમની પત્ની રૂપાબા એકની એક વહાલસોઈ દીકરી સોનલ સાથે રાજીખૂશીથી રહેતા હતા દીકરાની આશા રહી નહોતી રૂપાબાએ સોનલને જ્ન્મ આપ્યો એ વખતે વખતે ડૉકટરોએ નિદાન કર્યુ હતું કે બીજા બાળક રૂપાબા હવે પછી જન્મ આપી શકે એવી સ્થિતિમા નહી રહે ત્યારે ઘ્રુસકે ઘુસકે રડી પડેલા રૂપાબાને ચંન્દ્રસિંહએ સધિયારો આપતા કહ્યુ આપણી દીકરીને દિકરા જેવા જ લાડકોડથી ઉછેર કરીશુ અન્ય કોઇ સંતાન ના હોવાથી લાડકી સોનલ ઉપર માં બાપના ચાર હાથ હતા પહેલાના વખતની કેટલીક જમીનો અને ખાનદાની કહી શકાય એવી કોટબંધ હવેલી અને સૌથી વઘુ મોઘી હતી આજે પણ અમુક અંશે સચવાયેલી ઝાલા ખાનદાનની આબરૂ આજુબાજુના ગામડાઓ કરતા ચન્દ્રપુરમાં ઉજળીયાત કોમની વસ્તી પણ અહી સારા પ્રમાણમાં હતી અને આ વિસ્તારના ધારાસભ્ય ભાવસિંહ ચૌહાણનું નિવાસસ્થાન ચન્દ્રપુરમા હતું ભાવસિંહ સ્વભાવે કાચીડા જેવો હતો મુત્સદી એવો અઠંગ ખેલાડી હતો એના મનમાં શું ચાલે છે એ પારખવું કોઈના હાથમાં નહોતું ચાણક્ય નીતીના દરેક દાવપેચ જાણતો હતો આથી જ તેની પહોચ રાજ્ય કક્ષામાં ઉપર સુધી હતી અને ખાધેપીધે લીલાલહેર વાળો હતો શરાબ સુંદરીઓનો શોખીન હતો આથી અવારનવાર બહારથી મહેમાનો આવતા અને મિજબાની ગોઠવાતી હતી શરૂ શરૂમાં ભાવસિંહ વાજેસંગને આવી મહેફિલમાં આવવા આગ્રહ કર્યો હતો એક વાર ભાવસિંહનુ માન રાખીને વજેસંગ ગયા અને પછી આવી બદીથી દુર ભાગનારા વજેસંગ ત્યા જવાનું છોડી દીધું હતું વજેસંગ તેમના નાનકડા પરિવાર સાથે ખુશ હતા રૂપાબામા અસ્સલ રાજપુતાણીની ખુમારી છલકતી હતી એમની ચાલ અને બોલવામાં રાજપુતાઇ ગર્વ હતો જેટલા એ દેખાવડા હતા તેના કરતા જાજરમાન વધુ હતા એમની આંખોમા ખુમારી ચમકતી હતી લાંબુ પાતળું નાક નીચે બે પરવાળા જેવા ગુલાબી હોઠ અને ખાનદાની તેજ ઘરાવતું અને મોટું કપાળ કપાળ પર મોટો લાલ રંગનો ચાંલ્લો લગાવતા લાંબા કાળા ભરાવદાર વાળને એક ઢળતા અંબોડે બાંઘ્યા હોય લાંબી ડોક ઉપર હંમેશા શોભતું મંગળસૂત્ર તેમની ગરિમા વધારતું હતું શરીરના ભાગ ઓછા દેખાય તે રીતે કોણી સુધીના બ્લાઉઝ ઉપર હંમેશા માથે ટકીને રહેતો સાડી રહેતો પાલવા આ બધુ ભેગું કરી એક પતિવ્રતા નાંરીની આભા ઉપસાવતી જીવંત પ્રતિમા ઉપસતી હતી માબાપના બેય કાઠે છલકાતા હેત અને લાડ વચ્ચે આ ખમીરવંતા ખોરડે સોનલ રાતેના વધે તેમ દિવસે વધતી હતી એમ કરતા સોનલને બરાબર સોળ વર્ષ પૂરા થયા હતા એવામાં ગામમાં ચૈત્રી પુનમનો મેળો ભરાયો હતો પરાણે જવા મથતું બચપણ ને તેને હડસેલો મારી આવવા મથતી જુવાનીનાં રંગમા રંગાયેલુ યૌવન સોનલને વિટળાય ગયુ અંતરમા હિલોળા લેતો યૌવનનો દરિયો સોનલના મનના કાઠે પછડાતો હતો અને મેળૉ હોયને જુવાન લોહી થોડુ શાંત રહે મેળામા મહાલવા સોનલ હવામાં ઉડતી હતી અને એક દિવસ મેળામાં જવાનું નક્કી કરીને ખાસ તૈયાર થઇ હતી ઘેરદાર ઘાઘરો અને ઉપર આભલા ભરેલું ઓઢણું પગમાં ઝાંઝરી હાથમાં ઘૂઘરીઓ ભરેલા કડલાં રૂપાબાએ પ્રેમથી ગુથેલા લાબા ચોટલામાં તાજા ફૂલોની મહેકતી ડોલરના ફૂલની વેણી સજાવી સોનલ બહેનપણીઓ હારે મેળામાં જવા તૈયાર થઈ કોઇ પરી જેવી લાગતી સોનલને રૂપાબા અમીભરી નજરે જોતા રહ્યા હજુ તો હવેલીના ઝાપે પહોચી ત્યા રૂપાબા કોણ જાણે શું યાદ આવ્યું કે દોડીને સોનલ પાસે જઇને આંખોમાંથી કાજળ આગળીયે ભરી દીકરીના કાનની પાછળ લગાવી દીઘું માં બાપુની લાડકી હતી પણ હતી ખમીરવંતા ખોરડાની કન્યા આથી માને ખાસ કઈ બીક નહોતી છતાય જતા જતા સોનલને સુંડલો ભરીને સલાહ આપી અટકચાળી સોનલ રૂપાબાને ગળે વળગીને કહેવા લાગી તારી દીકરી છુ કોની મજાલ છે કે મારી સામે આંખ ઉચી કરીને જુએ તે છતાં માના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા દીકરા સાચવીને જાજે અને દિવસ ઢળતાં પહેલા ઘરે પાછી આવી જાજે એમાંય સૌરાષ્ટ્રનો ભાતીગળ મેળો એટલે રંગોનો ઝમેલો અહીની પ્રજા પણ મીઠી અને રંગીલી હતી ચારે બાજુ રંગબેરંગી ફૂગ્ગાઓ લટકતા હતા મોરલી પાવા ઢોલ ખંજરીના અવાજોથી ચારે દિશા ખનકતી હતી ક્યાંક બાવાઓની જમાત ધુણી ધખાવી બેઠી હતી તેમની આજુબાજુ કરતાલ મંજીરા અને અલખ નિરંજનના નારા બોલતા હતા ક્યાક છુટા છવાયા નાના હાટડાઓ નાખેલા હતા ફજળફાળકા અને નાની મોટી ચકરડી મોતના કુવા સિવાય માણસોને ભરપૂર મજા મળે એવું ઘણુ મેળામાં ચોતરફ જોવા મળતું હતું અહીની કોળી રબારણ આયરાણી સ્ત્રીઓ રાસડા લેવાના મશગુલ હતી મીઠા કંઠે અને મોકળા મને ગાતી અને સાગરની ભરતી સમાન તાલબદ્ધ ઉછળતી હતી એ લચકતી લય કમરનો મરોડ અને તાલબધ્ધ રીતે ઝુમતી રંગબેરંગી કપડે મઢેલી કાઠીયાણીઓને જોઇને જુવાનીઓની આંખો ચકળવકળ થાતી હતી અને ગલઢેરાઓ આંખે છાજલી કરીને આ દ્રશ્ય જોવામાં મશગુલ હતાં સોનલની હારોહાર ઉમરની બહેનપણીઓ મલકતી મલકતી અને એકાબીજા સાથે મસ્તીમાં કરતા કરતા મોજની છોળૉ ઉડાડતી મેળામાં મહાલતી હતી ત્યા જ ભીડમાંથી કોઈએ તેનો હાથ ઝાલ્યો અને સોનલ ચમકી ગઈ એ હતો ભાવસિંહનો એકનો એક બગડેલો જવાન છોકરો રોકી હતો જેને બાપના નામ હેઠળ જાણે બધાજ કુકર્મો કરવાની ખુલ્લી પરવાનગી મળી હતી રસ્તે જતી જુવાન છોકરીઓની છેડતી તો તેની માટે જાણે સામાન્ય બાબત હતી ગરીબોને એની જુતીની ધૂળ પણ સમજતો નહોતો કોઈની પણ ઉંમરનો લિહાજ કર્યા વગર તેને ઉતારી પાડતો ટુકમાં એક નંબરનો બદમાશ હતો બાપના મોટા નામના ઓઠે રોકી માતેલા સાંઢની જેમ ગામા આખામાં ઘુમતો હતો ભાવસિંહના ખોફના કારણે આ સાંઢને નાથવાની કોઇની હિમ્મત નહોતી રોકીએ મેળાની ભીડનો લાભ લઇ રૂપાનો હાથ પકડી નજીક ખેચીને ભીસ દીઘી અને પછી તો બસ ખલ્લાસ નાનું તોય સીહનું બાળ તેને ગલુડિયું સમજવાની ભૂલ નાં કરવી જોઈએ અચાનક સોનલના હાથનો એક સણસણતો તમાચો રોકીના ગાલ ઉપર પડયો અને આજુ બાજુ બધાનું ઘ્યાન દોરાય તે પહેલા રોકી ત્યાંથી ફટાફટ સરકી ગયો જતા જતા સોનલને કહેતો ગયો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે રોકી તને છોડવાનો નથી સોનલ રોકીના આવા વર્તનથી થોડી ડઘાઈ ગઈ હતી ઘરે પહોચીને રૂપાબાને આખી ઘટના કહી દીધી રૂપાબાને રોકી અને એના બાપ ભાવસંગના આખા ઈતિહાસ ભૂગોળની બરાબર ખબર હતી તેથી રૂપાબાએ સોનલને એકલા બહાર આવવા જવાની નાં સલાહ આપી પણ માનું મન અંદરથી ચીંતાતુર હતું અને હવે આંખ કાન બરાબર ખુલ્લા રાખ્યા હતા આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા સોનલ તો આ વાતને જ ભૂલી ગઈ હતી એ દિવસ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો દર વર્ષે ઝાલા પરિવાર તરફથી સાંજના સમયે ગામની બહાર આવેલા ભોલેનાથના મંદિરે આરતી પહોચતી હતી પૂજાની થાળી લઈને રૂપાબા મંદિર જવા નીકળ્યા ત્યા તો પાછળથી એક ટહુકો સંભળાયો માં ઉભા રહો હું પણ આવું છું સોનલે બુમ મારી દીકરી મને મોડું થાય છે હું ચાલતી થાઉં છું તું ઝડપથી મારી પાછળ આવી જાજે આમ કહીને રૂપાબા ચાલતા થયા સોનલ કપડા બદલી ઝડપભેર મંદિરે જવા નીકળી ચાલવા માંડી રસ્તામાં એક બહેનપણી મળીતો ઉતાવળે થોડી વાતો કરીને મંદિરના રસ્તે ડગ ભરવા લાગી મંદિરના પગથીયા ચડતા રુપાબાએ પાછળ વાળીને જોયું તો આઘેથી સોનલ આવતી દેખાણી એટલે એને હાશ થઇ તેની સામે હાથ ફરકાવી રૂપાબા મંદિરમાં ગયા અને પુજારીને થાળી આપી આરતી શરૂ થવાની રાહ જોતા હતા ફરી એની નજર મંદિરના મુખ્ય દરવાજા તરફ તાકી રહી હતી અને સોનલ દેખાણી નહી કાળજાનો કટકા જેવી દીકરી સહેજ પણ નજરથી દુર જાય તે માનું હ્રદય કેમ સાંખી શકે કેટલી વાર થઇ આ છોકરી ક્યા અટકી ગઈ ચિતિંત સ્વરે બબડતા બબડતા રૂપાબા મંદિરના પગથીયા ઉતરીને નીચે આવ્યા મંદિરને ફરતે બધે આંટૉ મારી આવ્યા પણ ક્યાય સોનલ દેખાણી નહી હે ભોલેનાથ મારી દીકરી આટલી વારમાં ક્યા ગાયબ થઈ ગઈ બોલતા બોલતા મંદીરની પાછળ આવેલા જુના પુરાના અતિથી ગૃહ સુધી આવી ગયા રૂપાબાના કાને આછો પાતળૉ અવાજ સંભળાયો એટલે ઝડપભેર એ બાજુ વળ્યા ત્યાં જઇને જોયું તો બારણું અંદરથી બંઘ હતું સાંજના ઉતરતા ઓળા વચ્ચે ચારે તરફ ઘેરો સન્નાટો હતો એક અલગ વિચિત્ર પ્રકારની અનુભૂતિ રૂપાબાના મનમાં થઇ રહી હતી અને ફફડતા મન સાથે હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યુ બારણા પાસે જઇને કાન માંડયા અંદર બળજબરી કોઇ સાથે થતી હોય એવો અવાજ કાને પડયો જોર જોરથી બારણું ઠપકારીને અંદર કોણ છે ની બુમો પાડી ને અચાનક સોનલની તીણી ચીસનો ધીમો અવાજ રૂપાબાને કાને પડયો રૂપાબા પૂરી તાકાતથી બારણાને ધક્કો મારતા રહ્યાં પણ જુના જમાનાના તેલ પાયેલા સાગના ધોકાવાળા બારણા એમ કાંઇ થોડા ખૂલી શકે કે તૂટી શકે રૂપાબાને પૂરી ખાતરી થઇ ગઇ કે નક્કી પેલા નપાવટ બાપની હરામખોર ઔલાદ રોકી જ હોવો જોઇએ રજપુતાણીનું ગરમ લોહી ખોલી ઊઠયુને આખા શરીરમાં ઝડપભેર વહેવા લાગ્યું ગુસ્સાથી ધ્રુજતા શરીર સાથે આંખોમાં રતાશ ઉભરી આવી ગુસ્સામાં આજુબાજુ નજર દોડાવી દુર ખુણામાં એક જૂની કૂહાડી દેખાઈ જય ભોલેનાથ જય આશાપૂરી માં મારી દીકરીની રક્ષા કરજો બોલી મહાદેવ હર ના નારા સાથે પૂરી તાકાતથી બારણા ઉપર ઉપરા છાપરી કુહાડીનાઘા ઝીકતી રહી એક માંના સખત મનોબળ સાથે પડતા પ્રહારો સામે બારણું આખું વેતરાય ગયું પગેથી લાત ફટકારી અને આખુ નમી પડ્યું ઝડપભેર પગલા ભરતી હાથમાં કુહાડીને ફેરવતી એક રણચંડીની જેમ આમતેમ પગલા ભરતી રૂપાબાની ખુન્નસભરી નજરે અંદર પહોચી ગઈ જરા આગળ વધીને જોયું તો રોકી સોનલને ઉપર ઝઝૂમતો હતો અને સોનલ તેનાથી બચવા એક ગભરું પારેવાની જેમ હવાતિયા ભરતી હતી સોનલે પહેરેલો કુર્તો ફાટી ગયો હતો આખી ધૂળમાં રગદોળાય ગઇ હતી હાથ જોડીને રોકીને કાલવાલા કરતી દીકરીને જોઇને રૂપાબાની આંખોં પહોળી થઇ ઝડપથી દોડીને રોકીના પાછળથી કોલર પકડી એક ઝાટકે દૂર ફંગોળી દીધો અને રજપુતાણીના મોઢેથી ગાળ નીકળી ગઇ સાલા હલકટના પેટના નીચ રોકીડા તારી આ હિમ્મત કે એક રાજુપુતની દીકરીની આબરૂ પર હાથ નાખ્યો આમતો દયાની દેવી જેવી આ માંના હાથોમાં કોણ જાણે કેવી રીતે પ્રેરણા અને શક્તિ આવી ચડી કે તે વાસનામાં ડૂબેલા રોકીને લલકારવા એક જ ઝપાટે બેઠી થઈ ગઈ સોનલ તો જાણે થરથરતું પારેવ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • 10314771_777750768926356_...
  • Displaying IMG20141129083...

Verified site has: 105 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 23 Aug 2026 20:36:43 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/vinodini13.wordpress.com/2014/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Sun, 23 Aug 2026 20:36:44 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/vinodini13.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=604.0

Meta Tags

title="May | 2014 | .."
charset="UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="May 2014 – વિનોદીની.."
property="og:site_name" content="વિનોદીની.."
property="og:image" content="htt????/vinodini13.wordpress.com/wp-content/uploads/2020/12/cropped-4f9cd3c7-45d9-4ced-840f-806a0629d163.jpeg?w=200"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="en_US"
property="fb:app_id" content="249643311490"
name="description" content="10 posts published by rekha patel (Vinodini) during May 2014"
name="msapplication-TileImage" content="htt????/vinodini13.wordpress.com/wp-content/uploads/2020/12/cropped-4f9cd3c7-45d9-4ced-840f-806a0629d163.jpeg?w=270"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Etc/GMT-0" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/choco","wptheme_is_block":"0"}'

Load Info

page size190135
load time (s)0.860884
redirect count1
speed download54488
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"