If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com - .

site address: wallsofignorance.wordpress.com redirected to: wallsofignorance.wordpress.com

site title:

Our opinion (on Wednesday 12 August 2026 18:20:23 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=દીપક ધોળકિયા;

Headings (most frequently used words):

of, martyrs, indian, freedom, struggle, સુભાષબાબુનું, પરાક્રમ, adventurous, subhashbabu, dipak, the, salt, satyagragha, and, its, nation, wide, ramifications, dholakia, spam, blocked, મારી, બારી, 68, 1942, ૧૯૪૨ના, શહીદો, 67, 66, 65, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, 63, quit, india, ભારત, છોડો, 62, non, vilolent, khudai, khitamgars, badshah, khan, 61, મીઠાનો, સત્યાગ્રહ, અને, એની, દેશવ્યાપી, અસરો, 60, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, પૂર્વ, ભારતમાં, સવિનય, કાનૂન, ભંગ,

Text of the page (most frequently used words):
અને (381), માટે (116), હતા (112), કરી (102), હતો (76), પછી (73), કોઈ (61), નથી (61), સાથે (58), એમને (57), હતી (56), એમણે (53), પરંતુ (49), #martyrs (48), કર્યો (48), એમના (48), struggle (47), હતું (47), ત્યારે (47), પોલીસે (46), આપણે (46), freedom (45), indian (44), આઝાદ (44), મૃત્યુ (42), હોય (38), ત્યાં (36), હિન્દ (35), એમની (34), તેમણે (34), ગયા (33), જેલમાં (32), ભારત (32), નહીં (32), તેના (32), તરીકે (32), શરૂ (31), સપ્ટેમ્બર (31), નવેમ્બર (31), જાન્યુઆરી (30), સુધી (30), ઓક્ટોબર (29), ડિસેમ્બર (29), 2024 (29), થયું (29), 2025 (28), બ્રિટિશ (28), કહ્યું (28), એપ્રિલ (27), એટલે (27), તેમાં (27), રીતે (27), કરવા (27), જિલ્લો (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), માર્ચ (26), થાય (26), ગોળીબાર (26), કર્યું (26), જૂન (25), 2019 (25), 2020 (25), સામે (25), ગાંધીજીએ (25), બીજા (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), ભાગ (24), કરે (24), 2012 (23), 2015 (23), કારણ (23), શકે (23), આપી (23), જાપાની (23), જોઈએ (23), ફેબ્રુવારી (22), કરતાં (22), લોકો (22), અલગ (22), સરઘસ (22), ગામ (21), ખાન (21), છોડો (21), છીએ (21), કોંગ્રેસ (20), લીધો (20), તેમને (20), પોતાની (20), શું (20), સરકારે (19), એના (19), આવ્યા (19), એને (19), બધા (19), હવે (19), તેઓ (19), ઑગસ્ટે (19), તેની (19), આપણી (19), જન્મ (19), 2013 (18), 2022 (18), જાહેર (18), કરીને (18), આવી (18), થયા (18), વિશે (18), કારણે (18), ગાંધીજી (18), રાજકીય (18), તેમના (18), મારી (17), ૦૦૦ (17), માં (17), છતાં (17), સૈનિકો (17), 2011 (16), તેને (16), લીધા (16), બની (16), પોલીસના (16), એમનું (16), બહુ (16), જાપાન (16), મદદ (16), નીકળ્યું (16), નામ (15), dipak (15), and (15), પકડી (15), કરવાનો (15), સજા (15), કરવામાં (15), દીધી (15), રહ્યા (15), કામ (15), તેમની (15), તરફ (15), બાદશાહ (15), સરકાર (15), કરવાની (15), મેજર (15), જ્યારે (15), ધર્મ (15), ઈશ્વર (15), 2014 (14), દેશમાં (14), સંઘર્ષ (14), આંદોલન (14), હું (14), ત્રણ (14), લોકોને (14), તૈયાર (14), આવે (14), હિંસા (14), પહોંચ્યા (14), જાપાને (14), પ્રેમ (14), શક્તિ (14), dholakia (13), વખતે (13), પહેલાં (13), ફરી (13), ધરપકડ (13), લીધી (13), પૂર્વ (13), માનતા (13), નહોતા (13), સત્યાગ્રહ (13), આંદોલનમાં (13), જોડાયા (13), પાસે (13), નહોતો (13), રહી (13), નેતાઓ (13), એમાં (13), વાત (13), પોતાના (13), જીવન (13), હિન્દુસ્તાની (13), સુભાષબાબુ (13), સૌથી (13), પટેલઃ (13), india (12), adventurous (12), subhashbabu (12), મોહન (12), બાજુ (12), ગયું (12), આઝાદી (12), પામ્યા (12), અમદાવાદ (12), ભારે (12), માત્ર (12), સિંઘ (12), સત્ય (12), બીજી (12), નેતાજી (12), તેથી (12), like (11), history (11), પોલીસ (11), દરમિયાન (11), દીધા (11), ભારતની (11), ઉપયોગ (11), પટેલ (11), વર્ષ (11), બન્યા (11), મળી (11), મૂળ (11), અથવા (11), ખરાબ (11), દીધું (11), આપ્યો (11), વગેરે (11), ગયો (11), ગાંધીજીના (11), શકાય (11), સામાન્ય (11), માનવ (11), નહોતી (11), ભારતીય (11), જરૂર (11), આપણા (11), પ્રયાસ (11), ફક્ત (11), વધારે (11), દ્વારા (10), leave (10), comment (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), પહોંચી (10), હતાં (10), વિના (10), ગામમાં (10), સ્પષ્ટ (10), ખેડા (10), લીધું (10), ચાલુ (10), બધું (10), મને (10), બધી (10), કૅપ્ટન (10), તેનો (10), તેમ (10), ખુદાઈ (10), સમિતિ (10), જેમ (10), વચ્ચે (10), આગળ (10), પ્રમાણે (10), હિન્દુસ્તાનીઓ (10), નાગરિક (10), ફોજમાં (10), કુમાર (10), કહે (10), સારપ (10), ધાર્મિક (10), બુરાઈ (10), આરઝી (10), કુશલ (10), com (9), રહ્યું (9), web (9), gurjari (9), કોઈનો (9), લાડકવાયો (9), અંતે (9), ચાર (9), સૂરત (9), અસંખ્ય (9), અહીં (9), કરવાનું (9), સમય (9), થવા (9), ત્યાંથી (9), નિર્ણય (9), તરત (9), યાદ (9), સામાજિક (9), લશ્કરી (9), ગોળીબારમાં (9), ઇંડીપેન્ડન્સ (9), ઇંડિયન (9), મહાત્મા (9), સુભાષબાબુએ (9), ગાંધી (9), સહગલ (9), હશે (9), ક્ષમતા (9), વર્તુળ (9), મારા (9), કર્નલ (9), આંદામાન (9), પસંદ (8), સંદેશ (8), the (8), salt (8), કોંગ્રેસના (8), આવ્યું (8), આથી (8), મોકલી (8), પાછા (8), નાખી (8), લોકોએ (8), પડી (8), કબજો (8), વિરોધ (8), ઘાયલ (8), volume (8), ચંદ્ર (8), ઑગસ્ટ (8), છોડી (8), કંઈ (8), એમનો (8), ઘણા (8), કહી (8), આપે (8), આપ્યું (8), સમક્ષ (8), આપવા (8), જશે (8), ભાર (8), ડિસેમ્બરે (8), બહાર (8), કરવો (8), કાર્ય (8), બ્રિટન (8), સિંગાપુર (8), ફોજ (8), ભારતના (8), ભારતીયો (8), બોઝ (8), પડે (8), ક્યારેય (8), કેટલાક (8), આપણને (8), ઈશ્વરની (8), બારી (7), પ્રમુખ (7), આખા (7), ગયાં (7), નહેરુ (7), દેવાયા (7), ખબર (7), મીઠું (7), સરકારના (7), સવિનય (7), કાનૂન (7), https (7), chandra (7), 1857 (7), 1947 (7), અહિંસક (7), ગંભીર (7), સક્રિય (7), થયાં (7), હેઠળ (7), આવ્યો (7), ખાસ (7), સરદાર (7), હાથ (7), જવા (7), રિપોર્ટ (7), પહેલા (7), બનાવી (7), એની (7), બીજો (7), ઇંડિયા (7), અંગ્રેજ (7), સૈનિકોને (7), પ્રાંતમાં (7), કોંગ્રેસે (7), સરકારી (7), ફોજે (7), મળ્યો (7), એવી (7), હાથમાં (7), માર્યા (7), ભાગી (7), હજાર (7), સંપૂર્ણ (7), કર્યા (7), નાશ (7), bose (7), સ્વતંત્ર (7), રસ્તો (7), અહિંસા (7), જાપાનના (7), એશિયામાં (7), રાસબિહારી (7), દરેક (7), ફોજના (7), જેવું (7), માણસ (7), શકીએ (7), cwmg (7), પોતાનું (7), એવા (7), જેના (7), સામનો (7), અર્થ (7), કેમ (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), સમસ્યા (7), ફોજની (7), જનરલ (7), ઇમ્ફાલ (7), કરો (6), શોધો (6), પૃષ્ઠ (6), સંદર્ભઃ (6), થયેલા (6), આપવાનું (6), દીધો (6), કલકત્તામાં (6), નેલી (6), સભા (6), મહિનાની (6), ગેરકાનૂની (6), પાડી (6), ભારતમાં (6), તાલુકો (6), રાષ્ટ્રીય (6), ૧૯૩૦ના (6), અત્યાચારને (6), વર્ષની (6), શાહ (6), રહેતા (6), શહીદો (6), મોટી (6), મોહનલાલ (6), અત્યાચારો (6), દિવસે (6), સમાચાર (6), તૈયારી (6), એવો (6), દાવો (6), મળ્યા (6), ગઢવાલી (6), સૈનિકોએ (6), તમે (6), સાથીઓ (6), દિવસ (6), મુસ્લિમ (6), કોંગ્રેસની (6), દિલ્હી (6), લઈને (6), મૂક્યો (6), ખાનના (6), મોટા (6), ૧૯૪૨ના (6), સ્વરાજ (6), રામ (6), આંદોલનને (6), દૂર (6), કરતા (6), અંદર (6), ફુજીવારાએ (6), રાસ (6), બિહારી (6), પ્રત્યે (6), કરશે (6), જાપાનની (6), સંગઠિત (6), હોવા (6), વિરુદ્ધ (6), જ્ઞાન (6), જાય (6), ઇતિહાસ (6), હજારો (6), આવા (6), છું (6), રહે (6), જોઈ (6), મુખ્ય (6), કુંવર (6), રાખવામાં (5), લાગ્યા (5), સભામાં (5), સપ્ટેમ્બરે (5), છૂટ્યા (5), ચારે (5), જિલ્લાના (5), આના (5), અબ્દુલ (5), એકઠી (5), www (5), part (5), પ્રકરણ (5), સત્યાગ્રહમાં (5), મીઠાનો (5), જુલાઈ (5), ઉંમર (5), ઑગસ્ટમાં (5), શિકાર (5), લાગુ (5), ૧૦મી (5), સહિત (5), રાખી (5), કેસ (5), નીકળી (5), મહેતા (5), ઉપર (5), હજી (5), જ્યાં (5), એણે (5), જવાબદારી (5), લેવાઈ (5), સોંપી (5), બન્ને (5), પોતાનો (5), નક્કી (5), બંધ (5), સરકારને (5), લેવાની (5), khan (5), દેશના (5), હુકમ (5), કિસ્સા (5), ખ્વાની (5), ગોળીઓ (5), લોકોના (5), રહીને (5), પરથી (5), થયો (5), સદ્ (5), બાળકોને (5), આગેવાની (5), અંગ્રેજી (5), મોતને (5), હકુમત (5), સત્તા (5), જુદા (5), એનું (5), જનતા (5), આદેશ (5), સ્થિતિ (5), નહોતું (5), લીધાં (5), લોકોની (5), બ્રિગેડ (5), વાર (5), નવમી (5), વિદ્યાર્થીઓ (5), રેડિયો (5), પ્રદેશ (5), સુભાષ (5), માર્ચે (5), સુભાષબાબુના (5), નૅશનલ (5), યુદ્ધ (5), ભરતી (5), સ્વતંત્રતા (5), બોઝે (5), એનો (5), વસતા (5), ૯મી (5), શરૂઆત (5), પડશે (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), ખૂબ (5), પ્રકાશ (5), આંતરિક (5), વ્યક્તિ (5), વિચાર (5), કાયમી (5), એવું (5), રહેશે (5), કોઈને (5), નવો (5), યહૂદી (5), પ્રાર્થના (5), જેને (5), પ્રાપ્ત (5), નૈતિક (5), પોતાનાં (5), સારા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), વિરોધી (5), પોતે (5), જાપાનને (5), બેંગકોક (5), નિકોબાર (5), ૧૯૪૩ની (5), લડાઈ (5), હિન્દીઓ (5), મણિલાલ (5), ૨૨મી (5), અમદાવાદમાં (5), wordpress (4), other (4), blocked (4), spam (4), quit (4), 1942 (4), પેજ (4), satyagragha (4), its (4), nation (4), wide (4), ramifications (4), સંદર્ભ (4), મૂકી (4), આવ્યાં (4), બાબતમાં (4), લાઠીચાર્જ (4), યતીન્દ્ર (4), થઈને (4), કોશિશ (4), ઑફિસ (4), ભીડ (4), org (4), ધોલેરા (4), મીઠાના (4), સત્યાગ્રહી (4), વિઠ્ઠલભાઈ (4), સાબરમતી (4), સખત (4), ધરાસણા (4), હૉસ્પિટલમાં (4), રોજ (4), પડ્યા (4), પોલિસના (4), બધાને (4), આપ્યાં (4), માહિતી (4), ટુકડી (4), સોપાન (4), સત્યાગ્રહીઓ (4), લાગ્યાં (4), લેવા (4), દુનિયામાં (4), ફેલાઈ (4), હુમલાની (4), વર્ષના (4), આપવામાં (4), નેતાઓને (4), ગાંધીજીને (4), જોવા (4), ફરજ (4), singh (4), life (4), હંમેશાં (4), સરહદ (4), જેલોમાં (4), લખનઉ (4), રહેવા (4), સંપર્કમાં (4), કેપ્ટન (4), અમે (4), ગોળી (4), બદલે (4), કાઢી (4), મહાન (4), ખિદમતગાર (4), માગતા (4), ધ્યાન (4), તપાસ (4), ચાલી (4), જુબાની (4), જાહેરાત (4), પરવા (4), પઠાણો (4), નાખવા (4), નિશાન (4), લોકોમાં (4), સામેલ (4), જતા (4), ઉપરાંત (4), લાભ (4), વચ્ચેનો (4), દેવા (4), હિંસક (4), લાલ (4), આવતા (4), દિવસોમાં (4), જેવી (4), રચના (4), સરકારો (4), મુંબઈ (4), લાખો (4), જેલની (4), જરૂરી (4), વાઇસરૉય (4), હિંદ (4), સ્ટેશન (4), ત્રિરંગો (4), રેલવે (4), સ્ટેશને (4), શાંતિ (4), ટ્રેન (4), કરેલા (4), subhashchandra (4), બર્મામાં (4), યુદ્ધની (4), બોઝને (4), થશે (4), શબ્દ (4), હેતુ (4), ગણવામાં (4), આવશે (4), મારફતે (4), લીગ (4), ચર્ચા (4), બીજું (4), મલાયામાં (4), નવું (4), એશિયાના (4), નેતાઓએ (4), પરિષદ (4), હિન્દુસ્તાનીઓને (4), પાછળ (4), ચાલતા (4), જોરદાર (4), લડવું (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), સુભાષબાબુનું (4), પરાક્રમ (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), મારો (4), પરસ્પર (4), આશા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), મળે (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), અંત (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), બદલ (4), કરીએ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), આમંત્રણ (4), ચિંતન (4), શક્ય (4), લાગે (4), ફરક (4), સાચું (4), મૂળભૂત (4), નામે (4), વ્યાખ્યા (4), મુક્ત (4), દોર (4), આધાર (4), સમજવાનો (4), હુમલો (4), હિન્દુસ્તાનની (4), નેતાજીએ (4), ટાપુઓ (4), હકુમતને (4), ૧૯૪૩ના (4), દેશની (4), લાખ (4), ખૂન (4), સાથી (4), મહિનામાં (4), ૧૯૨૪ (4), ૧૮મી (4), પોલીસની (4), this (3), ટિપ્પણી (3), report (3), blog (3), વિભાગ (3), gandhiji (3), oceanic (3), circle (3), લેખ (3), sengupta (3), satyagraha (3), ઘટના (3), અંતિમ (3), બને (3), મળ્યું (3), સેનગુપ્તાને (3), બનાવવામાં (3), કાર્યક્રમ (3), સ્થળ (3), પકડીને (3), સેનગુપ્તા (3), જવાહરલાલ (3), જલિયાંવાલા (3), લેવાયા (3), એમનાં (3), સાહિત્ય (3), ૨૫મી (3), બિહાર (3), સમુદ્ર (3), બિહારમાં (3), પગાર (3), વિરોધમાં (3), મળીને (3), પોલીસને (3), જવાનું (3), ભંગ (3), માટેના (3), પગલે (3), આર્મી (3), ઑફિસર (3), રાહ (3), ઍપ્રિલે (3), કેટલાય (3), ૧૩મી (3), ૧૯૩૧માં (3), કોંગ્રેસનું (3), વિદેશી (3), બીમાર (3), ગામે (3), ધરાસણાના (3), નવસારી (3), શહીદ (3), ચાલતું (3), જાન (3), આપીએ (3), તેમનાં (3), પાછળથી (3), ગુજરાતના (3), નેતૃત્વ (3), સત્યાગ્રહીઓની (3), પાસેથી (3), બેસાડી (3), દેવામાં (3), ચલાવી (3), સંખ્યામાં (3), જેવા (3), જુસ્સો (3), મહિના (3), ચલાવ્યું (3), લાગ્યો (3), સિપાઈઓ (3), ભરી (3), સ્ટ્રેચરો (3), પડ્યાં (3), મેં (3), મોકલ્યા (3), પ્રગટ (3), લાગી (3), કારખાના (3), જગ્યાએ (3), આસપાસ (3), આપવાની (3), વ્યવસ્થા (3), લેવાયાં (3), પહોંચે (3), રહ્યો (3), બનાવવાનું (3), એલાન (3), khudai (3), badshah (3), garhwali (3), uttarakhand (3), ભાગલા (3), પિતા (3), વખત (3), ચાલ્યા (3), કહેતા (3), મોતની (3), જણને (3), નજર (3), ૧૯૪૭ (3), નવી (3), પ્રકાશિત (3), પ્રમુખપદે (3), વાગી (3), ભાગ્યે (3), નિવેદન (3), આપ્યા (3), માની (3), વિશ્વાસ (3), રાખવા (3), સ્થાનિક (3), રોકવા (3), બાળી (3), વર્ષનો (3), વલી (3), લડતા (3), મળતાં (3), મોટું (3), અહિંસાની (3), દીવાલ (3), સીધી (3), ઘણાયે (3), ભેટ્યા (3), લડવા (3), રસ્તામાં (3), પેશાવરમાં (3), સ્થાપના (3), આનો (3), ચાલે (3), જુદી (3), સંસ્થા (3), મિદનાપુર (3), પોલિસ (3), જાન્યુઆરીએ (3), અનેક (3), કર્યાં (3), કરતી (3), મુકાબલો (3), પાંચ (3), કેદ (3), નાગપુર (3), દળો (3), સમર્થનમાં (3), પોલીસનો (3), પોતાને (3), આઠમી (3), કરતો (3), મનોહર (3), મતભેદ (3), વેપારીઓ (3), ફેબ્રુઆરી (3), ૨૮મી (3), પ્રધાન (3), લૉર્ડ (3), ઠેકાણે (3), હુમલા (3), ઉષાબેન (3), જવું (3), નવેમ્બરમાં (3), ગોવાલિયા (3), ટેંક (3), લહેરાવ્યો (3), સેવાઓ (3), દેવ (3), ઐતિહાસિક (3), દીધાં (3), netaji (3), subhash (3), his (3), work (3), translated (3), from (3), gujarati (3), બોઝઃ (3), લેખકઃ (3), પ્રકાશન (3), ૧૯૪૬ (3), રંગૂન (3), પૂર્વમાં (3), લીગના (3), તાબામાં (3), સૈનિકોમાં (3), બેઠકમાં (3), મુખ્યત્વે (3), ભારતમાંથી (3), કંઈક (3), કરવું (3), જાપાનનો (3), ૧૫મી (3), બ્રિટનના (3), મેળવી (3), થાઈલૅંડમાં (3), સ્વાગત (3), સાચી (3), જોશ (3), સ્વાતંત્ર્ય (3), સુભાષબાબુનો (3), જાણે (3), સતત (3), સુભાષબાબુની (3), નવાઝ (3), ટેકો (3), સંપર્ક (3), વધુ (3), વધી (3), જાણતા (3), પાર (3), આત્માની (3), ખરેખર (3), વાર્તા (3), જેથી (3), બરાબર (3), ઈશ્વરનું (3), પૂજા (3), સામગ્રી (3), સમયમાં (3), અપાવી (3), ઊભી (3), હોવો (3), પૃથ્વીની (3), પામશે (3), નું (3), બનેલું (3), જીવ (3), બધાં (3), અનંત (3), ઇતિહાસમાં (3), સંઘર્ષની (3), ઇનકાર (3), ૧૯૨૬ (3), લખ્યું (3), પુનરાવર્તન (3), કરવી (3), બંને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), હિંસાનો (3), તેમનું (3), જર્મન (3), ૧૯૪૨માં (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), સમજી (3), તફાવત (3), આદર (3), તમારે (3), પ્રયત્નો (3), બેઠેલા (3), આદર્શ (3), આનાથી (3), ઘણી (3), ઇચ્છાને (3), તેમનો (3), દુનિયા (3), રાજ્ય (3), રાજ્યો (3), દર્શાવે (3), પુસ્તક (3), સંપ્રદાય (3), ટકી (3), શરૂઆતમાં (3), રહસ્ય (3), હોઈ (3), સત્યના (3), માન્યતા (3), બુરાઈનું (3), અનુભવ (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), કહેવું (3), ઇચ્છીએ (3), વિશેના (3), સારપમાં (3), કામો (3), જાતને (3), સંવાદ (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), નીચે (3), સંબંધ (3), મહત્વ (3), વિચારો (3), સાથેની (3), માને (3), જોતા (3), ૧૯૧૭ (3), સમર્પિત (3), આગ્રહ (3), વિદ્યાર્થી (3), રાઘવન (3), રાજીનામાં (3), ફોજને (3), ટોકિયો (3), વચગાળાની (3), વડા (3), ૩૦મી (3), મહિલા (3), ફોજનું (3), લક્ષ્મી (3), ઝાંસી (3), રાની (3), જુલાઈએ (3), ઓછું (3), બન્યું (3), દળોએ (3), ઇન્દોકા (3), ગાન્જીકા (3), સમજ્યા (3), નંબરે (3), pradesh (3), ભણતા (3), મોરારભાઈ (3), છોડવામાં (3), અવસાન (3), શાહઃ (3), મહેસાણા (3), ગોળીથી (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 107 (2), 862 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), akismet (2), 855 (2), dholakiaa (2), મંગળ (2), સંગ્રહ (2), subjects (2), for (2), આવો (2), email (2), address (2), દાંડી (2), ધાર્યું (2), પ્રતિબંધ (2), વર્ષે (2), અધિવેશન (2), મળશે (2), જાપ્તો (2), ખાતું (2), મીટિંગમાં (2), દિલ્હીમાં (2), સ્ત્રીઓની (2), ભાષણ (2), આરોપસર (2), પોલિસે (2), આરોપ (2), પ્રતિબંધિત (2), વહોરી (2), વાંચવાની (2), જમીન (2), સવાલ (2), ઊભો (2), લડાઈમાં (2), વીખેરવા (2), મુશ્કેલ (2), દેતા (2), abbas (2), tyabji (2), government (2), national (2), http (2), pdf (2), autobiography (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), નવજીવન (2), ટ્રસ્ટ (2), 1919 (2), vol (2), maharashtra (2), gujarat (2), સિંહ (2), જાણવા (2), જૂઓ (2), વતની (2), બારડોલી (2), શાળાના (2), શિક્ષક (2), મારથી (2), ૨૩મી (2), જંબુસર (2), ભરૂચ (2), રતિલાલ (2), યરવડા (2), નરહરિભાઈ (2), પંચમહાલ (2), ૧૯૩૨માં (2), ૧૯૩૨ના (2), કેદની (2), આપીને (2), અહમદનગર (2), રણછોડભાઈ (2), લેતા (2), જૂને (2), લાતો (2), કરાડી (2), પ્રાથમિક (2), અંજલિ (2), શહીદોનાં (2), હાલતમાં (2), મૂક્યા (2), ઘરે (2), અમૃતલાલ (2), ઉપાડી (2), કાયદાભંગ (2), થોડો (2), અઢી (2), સરદારી (2), સવારે (2), તેણે (2), લડતમાં (2), મણિશંકર (2), છાવણીઓ (2), કરવાથી (2), ગુજરાતમાં (2), બીજાં (2), રહ્યાં (2), ખેડૂતોએ (2), વલ્લભભાઈનાં (2), એંસી (2), વર્ષનાં (2), ઘૂસી (2), નાખ્યું (2), વાસણો (2), નાખ્યાં (2), મળ્યાં (2), આવવા (2), જતાં (2), ઓછાં (2), લોહી (2), ગણી (2), અમેરિકન (2), સાક્ષી (2), સેન્સરશિપ (2), મિલરે (2), હોવાનું (2), દેવાની (2), નિર્દોષ (2), ઠેકઠેકાણે (2), ટીકા (2), ધકેલી (2), વ્યૂહ (2), એટલું (2), સરોજિની (2), માર (2), કારખાનું (2), જલદ (2), પગલાં (2), non (2), vilolent (2), khitamgars (2), પઠાણોએ (2), રાખ્યું (2), પઠાણ (2), પહોંચાડી (2), મળવાની (2), સુભાષબાબુને (2), સિંઘને (2), હાથે (2), નજરકેદ (2), ચાલ્યો (2), અપાઈ (2), સાથીઓને (2), નોકરીમાંથી (2), બજારમાં (2), ચલાવવાની (2), આત્મકથામાં (2), ઉલ્લેખ (2), આઝાદીના (2), ભૂમિકા (2), કદી (2), ઉત્તર (2), પશ્ચિમ (2), છેક (2), જોડાવા (2), દુઃખી (2), અમને (2), હત્યાકાંડ (2), બાગ (2), હત્યાકાંડની (2), જેવો (2), ઇતિહાસનું (2), જ્વલંત (2), ઉદાહરણ (2), કેટલીયે (2), કોંગ્રેસમાં (2), નહેરુએ (2), રોકી (2), રાવલપીંડી (2), હિન્દુ (2), બખ્તરબંધ (2), સાક્ષીએ (2), દેવાશે (2), સત્તાવાળાઓએ (2), લેવાશે (2), વચનો (2), ખિદમતગારની (2), નાખવાનું (2), અંગ્રેજોએ (2), સૈનિકે (2), ખાનને (2), વીંધી (2), દઈને (2), પ્રતિજ્ઞા (2), હથિયાર (2), સેનાએ (2), હિન્દુઓ (2), મિલાવીને (2), આમાં (2), બાજુએ (2), કુરાન (2), ૬ઠ્ઠી (2), ખાને (2), થવાનું (2), મુલાકાત (2), પ્રભાવિત (2), છોડીને (2), રાષ્ટ્રજીવનમાં (2), શિક્ષણ (2), લાહોરમાં (2), વેર (2), વિચારોના (2), ભાઈ (2), સાહેબ (2), ૧૯૩૭ (2), છેડે (2), આવેલા (2), પેઢીઓ (2), મિત્ર (2), હોમી (2), બદલો (2), નિયમો (2), ગફ્ફાર (2), આંદોલનના (2), ઑક્ટોબરમાં (2), ભયંકર (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), સરકારની (2), સૂતાહાટા (2), મુલ્કી (2), કેસો (2), વિષયો (2), ૨૯મી (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), પચાસ (2), વાહિની (2), સભ્યો (2), સામેની (2), રેલવેની (2), યુક્ત (2), સશસ્ત્ર (2), મોકલીને (2), જિલ્લાની (2), વિસ્તારમાં (2), લેવાનું (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), હજારની (2), ગામોમાં (2), સરહદે (2), લોહિયા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), કરનારા (2), પ્રિય (2), પરિવર્તન (2), બાતમી (2), આવતાં (2), લક્ષ્ય (2), ખેડૂતો (2), ફાટી (2), સુધીમાં (2), કાયદા (2), બોંબ (2), અપીલ (2), દબાવી (2), ઉતારી (2), જનતાને (2), મોત (2), નવાં (2), સ્થળોએ (2), પડતા (2), ચોકીઓ (2), સદંતર (2), ઝવેરી (2), અવાજમાં (2), બચવા (2), પાડ્યું (2), પડતાં (2), નેતાઓની (2), મેદાનમાં (2), એકઠા (2), સંભાળી (2), ઠેરઠેર (2), બચાવવા (2), પડ્યો (2), દસમીએ (2), તાર (2), કાપી (2), સળગાવી (2), શહેરોમાં (2), સરકારનો (2), જવાના (2), વર્કિંગ (2), કમિટી (2), સંગઠન (2), ગુજરાતની (2), બનાવાયું (2), ઊભા (2), લેવાનો (2), યંગોન (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), બેઠક (2), સત્તાવાર (2), સિંઘના (2), ina (2), કમાંડર (2), મૂકીને (2), સંમત (2), સૌનો (2), ગાંધીએ (2), સ્વામી (2), વિચારવું (2), બનાવવાનો (2), કાઉંસિલના (2), પ્રયત્ન (2), જાપાનમાં (2), માગતી (2), રાજકારણમાં (2), બેંગકોકથી (2), વિનંતી (2), સિંગાપુરમાં (2), પ્રતિનિધિઓ (2), રાઘવને (2), સંભાળ્યું (2), સમજાવ્યો (2), ભારતને (2), મુદ્દા (2), યોગ્ય (2), ફેબ્રુઆરીએ (2), મિલિટરી (2), હેડ (2), દુશ્મન (2), માગે (2), દેશોમાં (2), માગ્યો (2), હિન્દી (2), અધિકારીઓ (2), ભારતીયોના (2), અંગે (2), હકીકત (2), દેખાડી (2), લીગની (2), સાથીઓએ (2), ધારણા (2), થોડા (2), ક્રાન્તિકારીઓ (2), બાજુથી (2), વિરાટ (2), મેળવતા (2), ઉત્સાહથી (2), સંકળાયેલો (2), એકબીજા (2), કિલ્લામાં (2), બચાવ (2), વિશ્વને (2), ઘેરી (2), સાંભળવા (2), અવાજ (2), વાક્ય (2), લગભગ (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), સાબિત (2), સામ્રાજ્યના (2), ઓછી (2), મારું (2), સારી (2), જાગૃત (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), અસાધારણ (2), તરફથી (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), માર્ગો (2), ખોલી (2), દેશભક્ત (2), સંકુચિત (2), અર્થમાં (2), ઇચ્છા (2), જેટલો (2), વ્યાપક (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), બનાવવાની (2), માણસમાં (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), જૂનું (2), પ્રતિનિધિત્વ (2), જેની (2), વિસ્તરે (2), ઉપરોક્ત (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), આવાં (2), વિયેતનામ (2), પ્રથમ (2), કેથોલિક (2), નાખ્યા (2), વ્યવસ્થામાં (2), અમારી (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), મિત્રો (2), પ્રખ્યાત (2), ૧૯૨૮ (2), જીવનભર (2), ભોગ (2), બનેલા (2), સમયે (2), કર્તવ્ય (2), પોલિશ (2), ત્રાસ (2), ૧૯૪૩માં (2), શકતી (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), બલિદાન (2), ૧૯૪૦માં (2), ગુલામ (2), અધિકારીઓને (2), રહેવું (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વધીને (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), સ્થાપિત (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), વિસ્તાર (2), સમુદ્રના (2), ગુનો (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સર્વોચ્ચ (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), અર્થઘટન (2), દુનિયાને (2), વસાહતી (2), અંદરથી (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), બંધારણ (2), કાયદેસરતા (2), કરવાના (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), લાવવામાં (2), કડી (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), મેળવવાનો (2), રાષ્ટ્ર (2), પરિણામે (2), ઘણીવાર (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), મતે (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), સારો (2), મહત્વનો (2), વકીલો (2), પાનું (2), ૧૯૨૦ (2), નૈતિકતાના (2), ક્ષેત્રમાં (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), તેવું (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કટિબદ્ધ (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), વસ્તુ (2), સ્થિત (2), બોલવા (2), ૧૯૨૭ (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), વચન (2), મુદ્દો (2), માથે (2), ચડી (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), કરતું (2), દલીલ (2), લેનારા (2), બુરાઈની (2), સૂત્રો (2), વર્તમાનમાં (2), વર્તમાન (2), સારાં (2), જોવાની (2), અમર (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), આવું (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પગલું (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), રાખ્યો (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), અતિશય (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), બનાવેલી (2), દર્શન (2), જવાની (2), જીવનને (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), પ્રકારના (2), રાજકારણની (2), થતી (2), ઊંડી (2), કૉલેજમાં (2), અધ્યાપન (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), ઑક્ટોબરે (2), વ્યાખ્યાન (2), કાઉંસિલની (2), રાજીનામું (2), અફસરો (2), મલાયાના (2), ક્યાંય (2), ફોજનો (2), શકાશે (2), જબ્બર (2), નિકોબારમાં (2), જાપાનીઓ (2), બર્માની (2), સરકારનું (2), કેન્દ્ર (2), નજીક (2), માર્ચમાં (2), સોંપ્યા (2), સૈન્યે (2), અધીન (2), તોજોએ (2), ઑક્ટોબરની (2), ૨૧મીએ (2), ભાષણમાં (2), રેજિમેન્ટ (2), બહારથી (2), ઊભું (2), ક્રાન્તિની (2), રાષ્ટ્રો (2), વાતો (2), જાતે (2), લીગનું (2), ઊમળકાભેર (2), નામની (2), દરખાસ્ત (2), લેવાયો (2), માટેની (2), પગપાળા (2), ચિર (2), વિદાય (2), ફર્યા (2), ૧૯૪૫ (2), સેના (2), દૃઢતાથી (2), મલાયા (2), સાધનસામગ્રીની (2), સ્વાતંત્ર્યવીરો (2), નવા (2), વળતો (2), મોરચે (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), હવાઈ (2), તાકી (2), માર્યો (2), ત્રીજા (2), છૂટવાની (2), ચેતવણી (2), થતાં (2), બર્મામાંથી (2), સ્થાનિકની (2), ત્યાંના (2), વિશ્વયુદ્ધના (2), રંગૂનમાં (2), chhattisgarh (2), rajasthan (2), delhi (2), haryana (2), punjab (2), himachal (2), આલ્ફાબેટ (2), અનામી (2), નામો (2), બાકી (2), indianfolklore (2), kushal (2), konwar (2), પ્રાણ (2), વિદ્યાર્થીઓએ (2), વિનોદ (2), અમદાવાદના (2), વીખેરી (2), ઉમાકાન્ત (2), મૃત્યુને (2), વર્યા (2), ઑક્ટોબર (2), દેસાઈઃ (2), વડોદરા (2), ઝંડા (2), અમાનુષી (2), ડાકોર (2), વિગતો (2), ખડી (2), ફળિયા (2), મહુવા (2), સૂરતના (2), મહેતાઃ (2), મનુભાઈ (2), મગનભાઈ (2), અત્યાચાર (2), કુમારી (2), ગોવિંદરાવ (2), રિવૉલ્વર (2), અત્યાચારોને (2), ફાંસી (2), આસામના (2), દીપક (2), ધોળકિયા (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, 139, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, ક્રમાંકન, yatindra, nellie, કૂચથી, ચક્રના, પ્રકરણના, સૂચિ, લેવાતા, કોંગ્રેસનો, ક્યાં, ખાનગી, ગોઠવ્યો, સાંજે, વાગ્યે, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, ભરીને, બેફામ, પકડાઈ, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, ફરવા, અમૃતસરમાં, બાગની, દિલ્હીની, પત્ની, અરુણા, આસફ, અલીએ, રાજદ્રોહના, ઇંગ્લૅંડથી, પૅરિસ, ઈટાલિયન, જહાજમાં, ફરતા, ઍપ્રિલની, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, બનાવ્યો, ઘણાએ, મેયર, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, પંજાબ, હરિયાણામાં, પકવવાનો, કરની, ગામડાંના, ચોકીદારોનો, ચુકવવાની, સાફ, ચોકીદારોને, જાસૂસ, ભાગલપુર, બીહપુરની, રોજેરોજ, ટોળે, રાજેન્દ્રપ્રસાદ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, રાજેન્દ્રબાબુ, બિહારના, ઘૂસવા, ચોકીદારું, 100years, upi, sta_1930, html, does, anyone, remember, anil, nauriya, લેખકના, અંગત, સંગ્રહમાંથી


Text of the page (random words):
એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી રાઘવન મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી ૦૦૦ સંદર્ભઃ netaji subhash chandra bose his life and work translated from gujarati નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય લેખકઃ મોહનલાલ મહેતા સોપાન પ્રકાશન ૧૯૪૬ like loading author dipak dholakia posted on 03 02 2025 16 02 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle subhashchandra bose web gurjari leave a comment on martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 gandhiji s oceanic circle ગાંધીજીનું સમુદ્રી વર્તુળ પ્રોફેસર દિલીપ સિમ્યન ગયા વર્ષે ૨ ઑક્ટોબરે મહાત્મા ગાંધીના ૧૫૫મા જન્મદિન નિમિત્તે લેખકે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં વ્યાખ્યાન આપ્યું હતું મૂળ અંગેજીમાં આપેલા આ વ્યાખ્યાન ના હિન્દીમાં થયેલા અનુવાદ પરથી અહીં ગુજરાતીમાં તરજુમો પ્રસ્તુત છે લેખકનો પરિચયઃ શ્રમિક સંબંધી બાબતોના ઇતિહાસકાર દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરતાં એક માળીનો પગાર રોકવાના સત્તાવાળાઓના નિર્ણય વિરુદ્ધ અનશન કર્યું અને પગાર અપાવ્યો પણ તે પછી ગુંડા તત્ત્વોએ એમના પર જીવલેણ હુમલો કર્યો વિદ્યાર્થી અવસ્થામાં નક્સલવાદી આંદોલનના રંગે રંગાયા પણ ૧૯૭૧માં બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચારો વિરુદ્ધ પણ એમના નેતાઓએ મૌન ધારણ કરી લીધું તેના વિરોધમાં એમણે નક્સલ આંદોલનને તિલાંજલિ આપી અને સ્વતંત્ર રસ્તો લીધો અને નક્સલ હિંસા બાંગ્લાદેશની હિંસા દુનિયામાં ઠેરઠેર ચાલતા સંઘર્ષો વિશે ચિંતન કરતાં ગાંધી સુધી પહોંચ્યા અને એના થઈને રહ્યા હવે તેઓ અશોકા યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અધ્યાપન કાર્ય કરે છે અને એમણે લંડન ઉપરાંત અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં અને ગુજરાતમાં સૂરત યુનિવર્સિટીમાં પણ વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે દિલીપ સિમ્યન એમના બ્લૉગ after the truth shower પર વિવિધ વિષયો પર લેખો પ્રકાશિત કરે છે ૦૦૦ પોતાના પ્રદેશની વિશિષ્ટતાનો આગ્રહ આપણા જીવનમાં એક અભિશાપ છે આપણે ઇચ્છીએ કે આપણો પ્રદેશ ભારતની સરહદો સુધીવિસ્તરે અને આખરે આ પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરે અને જો આમ નહીં થાય તો તે નાશ પામશે મહાત્મા ગાંધી સપ્ટેમ્બર ૧૯૪૭ સત્ય ક્યારેય મરતું નથી પણ તેને ભિખારીની જેમ જીવવા માટે મજબૂર કરવામાં આવે છે એક યહૂદી કહેવત પ્રસ્તાવના મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન ઈશ્વર સત્ય અને અહિંસાને સમર્પિત હતું તેઓ તેમને અલગ અલગ ભાગોમાં વિભાજિત નહોતા જોતા પરંતુ તેમને માનવ જીવનના માળખા તરીકે જોતા સત્યની શોધ માટે સમર્પિત જીવનને ફક્ત એક દાર્શનિકનું જીવન જ ગણી શકાય સામાજિક અને રાજકીય સુધારા માટે તેમણે કરેલા પ્રયાસોને તેમના ઊંડા ચિંતનશીલ સ્વભાવથી અલગ કરી ન શકાય ગાંધીજીએ સામાન્ય લોકોના ગુણોમાંથી શક્તિ મેળવી તેમણે સામાન્ય લોકો સાથે તેમનાં આદર્શ પ્રતીકો કથાઓ તેમના કવિઓની ભાષામાં વાત કરી અને રાજકીય નેતાઓએ નહીં પણ સામાન્ય લોકોએ તેમને મહાત્મા માન્યા હતા આ સાથે માનવીના ગૌરવ પ્રત્યે તેમની ઊંડી સમજ તેમને સ્થિતપ્રજ્ઞ બનાવતી હતી તે તેમના આત્માના ધૈર્યનો આધાર હતો ગાંધીજી એક જ્ઞાની વ્યક્તિ હતા આ લેખમાં હું તેમની સમજદારીને સમજવાનો પ્રયત્ન કરીશ મારો આ પ્રયાસ મોટા ભાગે બીજાઓની વિદ્વતા પર આધારિત છે પરંતુ તેમાં ભૂલો હોય તો તે ફક્ત મારી જ છે ગાંધીજીમાં અન્યાય અને સામાજિક દુષણો સામે લડવાનો ખૂબ જ જુસ્સો હતો તેમણે એ પણ જોયું કે દરેક વ્યક્તિના અંતરાત્મામાં સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ ચાલે છે જે દેશો અને સમુદાયો વચ્ચેના સંઘર્ષથી અલગ છે આપણો વર્તમાન યુગ રાજકીય દ્વેષના બૌદ્ધિક સંવર્ધનનો યુગ છે પરંતુ ગાંધી આ પ્રકારના બૌદ્ધિક સંવર્ધન ના સંપૂર્ણપણે વિરોધી હતા રાજકારણની વ્યાખ્યા મિત્ર શત્રુ સંબંધ તરીકે થતી હોય તો ગાંધીજીએ તેની વ્યાખ્યા મિત્રતા અને સંવાદ પર આધારિત સંબંધ તરીકે આપી રાજકારણની વ્યાખ્યા છેતરપિંડી તરીકે કરવામાં આવે તો ગાંધીજીએ જીવનના અન્ય ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ સત્યના આચરણ પર ઓછો ભાર નહોતો મૂક્યો મૅકિયાવેલી હૉબ્સ ફ્રેન્ચ જેકોબિનિઝમ કાર્લ શ્મિટ અને લેનિન સહિત પશ્ચિમી રાજકીય વિચારકોની સમગ્ર પરંપરા માને છે કે રાજ્યતંત્ર મૂળભૂત રીતે હિંસા પર આધારિત છે પરંતુ ગાંધીજી માનતા હતા કે આવા વિચારો અને આવાં રાજ્યો આખરે નાશ પામશે ગાંધીજીના વિચારોમાં નૈતિકતા ધર્મશાસ્ત્ર અને રાજકારણનાં તત્ત્વો મિશ્રિત હતાં તેઓ જીવનને આત્માના ભૌતિક દેશનિકાલ તરીકે જોતા નહોતા તેના બદલે તેમણે તેને લોકોની સેવા કરવાની તક તરીકે જોયું તેમના વિશે એવું કહી શકાય કે તેમને ઇતિહાસના દુર્ભાગ્યનો સામનો કરવો પડેલા લોકોમાં તેમનો આત્મા મળ્યો એટલે જ ૧૯૧૭ માં એમણે ઘણા પ્રયત્નો પછી ચંપારણની પહેલી વાર મુલાકાત લીધી અને નિર્દોષ ખેડૂતોએ એમનું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું તે વિશે એ કહી શક્યા એમાં કોઈ અતિશયોક્તિ નથી પણ સત્ય છે કે ખેડૂતો સાથેની તે મુલાકાતમાં હું ઈશ્વર અહિંસા અને સત્યને રૂબરૂ મળ્યો સત્યના પ્રયોગો ભાગ ૫ પ્રકરણ ૧૪ માંથી અહીં ચાર બાબતોની મારે વાત કરવી છે સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સમાજમાં વસાહતવાદ વિરોધી વ્યૂહરચનાની સમસ્યા ધર્મ કે રાષ્ટ્રની સંકુચિત માનસિકતાથી મુક્ત સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા બુરાઈની સંદિગ્ધ પ્રકૃતિ અને પરોપકારી ઈશ્વરની વિભાવના સાથે તેની અસંગતતા અને માણસની પોતાના અંતરાત્મા વિરુદ્ધ જવાની ક્ષમતા સાર પનું સાર્વભૌમત્વ સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તામાં સાંપ્રદાયિક સૌહાર્દ માટેના તેમના પ્રખ્યાત ઉપવાસ દરમિયાન ગાંધીજીએ આ અવલોકન કર્યું સારપનું પોતાનું અસ્તિત્વ છે બુરાઈનું નથી તે એક પરોપજીવી જેવું છે જે ફક્ત સારપમાં અને તેની આસપાસ જ ટકી શકે છે જ્યારે સારપ એને સાથ આપવાનું બંધ કરી દે ત્યારે તે પોતાની મેળે જ મરી જાય છે નૈતિકતાના દર્શનમાં આ એક ગંભીર અવધારણા છે આપણે આ વાત હિંદ સ્વરાજ માં તેમની ટિપ્પણી સાથે જોડી શકીએ છીએ પ્રેમની શક્તિ સત્ય અથવા આત્માની શક્તિ જેવી છે એવા પુરાવા છે કે તે ડગલે ને પગલે કામ કરે છે આ શક્તિ વિના બ્રહ્માંડ પોતે જ અદૃશ્ય થઈ જશે તેમને ઇતિહાસ પ્રત્યે બહુ આદર નહોતો કારણ કે ઇતિહાસ ઝઘડા અને વિખવાદની વાર્તા છે તેના બદલે તેઓ સમયને સાચી મિત્રતાની માન્યતા આપવા માંગતા હતા જેના વિના સમાજ ઘણા સમય પહેલાં નાશ પામ્યો હોત પ્લેટોના દર્શનમાં સારપનું સૌથી યોગ્ય પ્રતીક સૂર્ય છે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી પરંતુ સૂર્યને કારણે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ અને તે આપણને તફાવત પારખવાની શક્તિ પણ આપે છે સૂર્યપ્રકાશ વિના આપણે વિશ્વની વિવિધતાની કલ્પના પણ કરી શકતા નથી ચિંતન પહેલાં સારપની શાંત ઝલક જોવા મળે છે બાઇબલના પ્ર્કરણ પ્રસ્તાવના માં ઈશ્વર જ કહે છે પ્રકાશ થવા દો અને તે આને શુભ માને છે અને ઈશ્વરે બનાવેલી બધી વસ્તુઓ માટે એ લાગુ પડે છે સારનું દર્શન એ ઈશ્વરનું દર્શન છે અને તે વિશ્વનું સર્જન કર્યા પછી આવે છે તેથી યહૂદી ખ્રિસ્તી પરંપરામાં લેખનની પ્રક્રિયામાં સારપ નોંધાયેલી છે અને એ બ્રહ્માંડનું સર્જન કરનાર ઈશ્વરની ઇચ્છા સાથે સંબંધિત છે પ્લેટોનિક પરંપરામાં બ્રહ્માંડને શાશ્વત અને સારપનું પ્રતીક માનવામાં આવે છે સારપને સમજવા માટે જોવા અને સાંભળવાની ક્ષમતા પૂરતી છે ગાંધીજીની સ્વયંસ્ફુરિત સારપ પ્રત્યેની આંતરદૃષ્ટિ એ જ દૃઢતા સાથે વ્યક્ત થાય છે જે દૃઢતા સાથે તેઓ બુરાઈને એક પરોપજીવી તરીકે વર્ણવે છે જે સારપનો ખોરાક લઈને જીવે છે મને ખબર નથી કે તેમની આવી શ્રદ્ધા કેવી રીતે બંધાઈ પરંતુ બીજા લોકોના પણ આવા જ વિચારો હતા પયગંબરી પરંપરામાં પણ બુરાઈને એક વંચિતતા સારપનો અભાવ અથવા ખોટ તરીકે જોવામાં આવે છે એક સ્વતંત્ર અસ્તિત્વ તરીકે નહીં ૧૯૬૩માં હાન્ના આરેન્તે પણ આવી જ ટિપ્પણી કરી હતી બુરાઈમાં ઉંડાણ નથી હોતું એ તો ફક્ત અતિશય પ્રમાણમાં હોય છે ફક્ત સારપમાં જ ઊંડાણ હોય છે પરંતુ માનવીય બુરાઈ સમગ્ર વિશ્વને બરબાદ કરી શકે છે કારણ કે તે સપાટી પર ફૂગની જેમ ફેલાય છે ધ યહૂદી રાઇટિંગ્સ 471 પરંતુ એ સાચું છે કે શરૂઆતની અબ્રાહમિક પરંપરામાં કેટલાક ખ્રિસ્તી સમુદાયો માનતા હતા કે બુરાઈનો પોતાનો સ્વાયત્ત દરજ્જો છે અને તે ઈશ્વર સાથે કાયમી સંઘર્ષની સ્થિતિમાં છે શું સારા અને ખરાબ વિશેના આ વિરોધી વિચારો વચ્ચે કોઈ અવરોધ હોવો જોઈએ ના કારણ કે પયગંબરી પરંપરાઓ પણ કહે છે કે આ દુનિયા સારી છે બધી આધ્યાત્મિક પરંપરાઓ ધાર્મિક હોય કે ન હોય પ્રકાશનો આદર કરે છે જેમણે સારપના પ્રકાશની ઝલક જોઈ હોય તે પયગંબર વધુમાં સદીઓથી ઘમંડ જુલમ અને સત્તાની ઇચ્છાને બુરાઈના મૂળ તરીકે જોવામાં આવે છે સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ પણ સિદ્ધાંતનું આંધળું પાલન કરવાની માંગ હોય છે આમ ૧૯૩૬ માં પત્રકારો સાથેની વાતચીતમાં ગાંધીજીએ કહ્યું કોઈ પણ દૈવી પ્રેરણા સ્વીકારવા માટે હું મારા અંતરાત્માનો ત્યાગ કરી શકતો નથી સૌથી મહત્ત્વની વાત એ છે કે શબ્દો મારી નાખે છે ભાવનાઓ જીવન આપે છે પણ મને ખોટી રીતે ના સમજો હું શ્રદ્ધામાં પણ માનું છું એવી બાબતોમાં જેમાં તર્ક માટે કોઈ સ્થાન નથી જેમ કે ઈશ્વરના અસ્તિત્વમાં મહાત્મા ગાંધીના સંગ્રહિત કાર્યો cwmg ભાગ 64 પાનું 71 આત્મા જીવન આપે છે આ બાઈબલનું વાક્ય આંખ ખોલનાર છે કારણ કે તે બુરાઈ પર વિજયની શક્યતા જાહેર કરે છે બુરાઈ અને બુરાં કામ કરનાર વચ્ચે હંમેશા ફરક રહ્યો છે તેથી આપણી જાતને સુધારવાની હંમેશા તક રહેલી છે ગાંધીજીએ પવિત્ર ભાવના અને આપણા બધાની અંદર રહેલા આંતરિક અવાજ કે અંતરાત્મા વચ્ચે કોઈ ભેદ રાખ્યો ન હતો એટલા માટે તેમણે હૃદય દ્વારા મગજ સુધી પહોંચવાને ખૂબ મહત્વ આપ્યું અંતરાત્મા અને બુદ્ધિ બંનેને સ્પર્શ ન કરવાથી નૈતિક પતનનો ભય રહે છે જ્યારે રાષ્ટ્ર ને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે ત્યારે એ કહેવાતા પસંદગીના લોકોના અંધવિશ્વાસનું પ્રતીક બની જાય છે ત્યારે તે આપણને આધ્યાત્મિક ભેદભાવ તરફ ધકેલે છે ધર્મશાસ્ત્ર ધાર્મિક કટ્ટરતામાં ફેરવાઈ જાય ત્યારે આસ્થાવાનોનો રાજકીય લાભ માટે સૈનિકો તરીકે ઉપયોગ થાય છે પછી આપણે ઈશ્વરના નામે હિંસાની અણી પર પહોંચી જઈએ છીએ તમે પૂછશો કે આ બધાનો આપણા વિષય સાથે શું સંબંધ છે ત્રણ બાબતો છે એક શું કોઈ પણ રાજકીય વ્યવસ્થામાં માન્યતાની એકરૂપતા ઇચ્છનીય અથવા શક્ય છે બે શું દેશભક્તિ અને ધર્મ વચ્ચે સુમેળ શક્ય છે કે પછી આ એક પ્રકારની નાસ્તિકતા છે ત્રણ શું રાજકીય નેતાઓ ઈશ્વર વતી બોલવાનો દાવો કરી શકે છે નાગરિક ધર્મ અને ધાર્મિક રાજકીય સમસ્યા ધાર્મિક રાજકીય કોયડો એ છે કે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ કે સ્વતંત્ર માનવ અંતરાત્મા કહે તે પ્રમાણે આ સમસ્યાને સૌથી સરળ રીતે નીચે મુજબ વર્ણવવામાં આવી છે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલતા હોઈએ તો આપણે સ્વીકારવું જોઈએ કે ઈશ્વર સીધુ માર્ગદર્શન નથી આપતો ગાંધીજીએ કહ્યું હતું કે પવિત્ર ગ્રંથો બે ગળણીમાંથી ગાળ્યા પછી આપણા સુધી પહોંચે છે પહેલી ગળણી એક પયગંબર છે અને બીજી ગળણી તેના શિષ્ય છે તેથી દૈવી સંદેશના વિવિધ અર્થઘટન વચ્ચેનો તફાવત સમજવા માટે આપણે આપણી પોતાની વિવેકબુદ્ધિ પર આધાર રાખવો પડશે જો આપણે ફક્ત માનવ અંતરાત્મા પર આધાર રાખીએ તો આપણે સારપ વિશે સંવાદ કરવાની જરૂર છે આપણે એકેવી રીતે કરીશું મોન્ટેસ્ક્યુએ આ મુદ્દાને ટાળીને કહ્યું કે ધર્મ વિરુદ્ધ નાસ્તિકતાનો મુદ્દો ધર્મની ઉપયોગિતાના મુદ્દા કરતાં ઓછો મહત્વનો છે જાહેર લાગણીઓને નિયંત્રિત કરવા માટે ધર્મ જરૂરી છે રૂસોએ તેના પુસ્તક ધ સોશિયલ કોન્ટ્રેક્ટ માં આ વિચારની ચર્ચા કરી છે આ પુસ્તકમાં નાગરિક ધર્મ વિષય પર એક પ્રકરણ પણ છે જેમાં તે કહે છે કે કાયદા ઘડનારાઓએ તેમની ભલામણો ઈશ્વરના મુખથી કહેવડાવવી જોઈએ કારણ કે તો જ લોકો ઘણીવાર તે કાયદાઓમાં વિશ્વાસ કરે છે આ રાજકારણ દ્વારા ધર્મના ઉપયોગ તરફનું એક પગલું છે હાલમાં જ મને સમકાલીન ફિલોસોફર વિલિયમ ડેસમંડના લખાણો વાંચવા મળ્યાં એ ફિલસૂફી અને ધર્મ અનુભવ જ્ઞાન અને દિવ્ય જ્ઞાન અંતર્જ્ઞાન અને વિશ્લેષણ અને સંવાદ અને વ્યક્તિગત ચિંતન વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરતાં વચ્ચેનું બિંદુ જેવી સ્થિતિનો ઉપયોગ કરે છે પ્લેટો માણસને દેવ કે પ્રાણી માનતો ન હતો પરંતુ બંનેની વચ્ચેનો જીવ માનતો હતો ફિલસૂફી વિશે પણ કંઈક આવું જ કહી શકાય મારા મતે ગાંધીજીને સમજવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે એમણે સ્વીકાર્યું હતું કે માન્યતાઓ અલગ અલગ હોય એ એવા માર્ગ દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમાં સંઘર્ષની શક્યતા ઓછી હોય ધર્મ અને રાજકારણને સાંકળતો દોર જાહેર પ્રવૃત્તિઓના નીતિશાસ્ત્રનો સંદર્ભ બનતો હતો ધર્મ નૈતિકતા અને અંતરાત્માનો સ્રોત હતો અને રાજકારણ એ સામાજિક અને રાજકીય જવાબદારીનું ક્ષેત્ર હતું તેમને એ પણ સ્પષ્ટ હતું કે રામરાજ્ય શું છે હું હજાર વાર કહીશ કે રામનામ ઈશ્વરનાં અનેક નામોમાંથી એક છે એ જ પ્રાર્થના સભામાં કુરાન અને ઝેંદ અવેસ્તાના શ્લોકો પણ ગવાય છે સાચા મુસ્લિમોએ ક્યારેય રામના નામનો જાપ ખરાબ માન્યો નથી રામનામ કોઈ અર્થહીન જાપ નથી મારા અને લાખો હિન્દુઓ માટે આ સર્વવ્યાપી ઈશ્વરને રામના પરિચિત નામથી બોલાવવાની એક રીત છે રામની સાથે સંકળાયેલો શબ્દ નામ તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે એનો અર્થ એ થાય કે આ રામ ઇતિહાસનો રામ નથી જ્યાં સુધી રામરાજ્ય શબ્દના ઉપયોગની વાત છે મેં તેનો અર્થ ઘણી વાર સમજાવ્યો છે તો પછી કોઈને તેનો ઉપયોગ કરવામાં ખરાબ કેમ લાગવું જોઈએ આ એક અનુકૂળ અને અર્થપૂર્ણ શબ્દ છે એનો સંપૂર્ણ અર્થ બીજો કોઈ શબ્દ લાખો લોકો સુધી પહોંચાડી શકતો નથી હું મુખ્યત્વે મુસ્લિમ ભાઈઓના મેળાવડામાં તેને ખુદાઈ રાજ કહું છું જ્યારે ખ્રિસ્તીઓના મેળાવડામાં હું તેના માટે ઈશ્વરનું રાજ્ય શબ્દનો ઉપયોગ કરું છું બીજો કોઈ પણ રસ્તો મારી જાતને દબાવવાનો અને મારી જાતને દંભી બનાવવાનો હશે cwmg ભાગ 85 પૃષ્ઠ 130 ગાંધીજી માટે સમાન નાગરિક ધર્મ લાદવો એ દંભ અને અશક્ય બંને હતું બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી દેશોમાં જાહેર માન્યતામાં પરિવર્તનો લાવવામાં આવ્યાં તેનાથી ધર્મ પ્રત્યે ઉપયોગિતાવાદી વલણ અપનાવવાના જોખમો પર પ્રકાશમાં આવ્યાં છે આજે વિચારધારા ધર્મથી આગળ નીકળી ગઈ છે અને આપણામાંથી કેટલાક માટે ધર્મ રાજકીય લડાઈઓ લડવાનું એક હથિયાર બની ગયો છે ધર્મના સૌથી મોટા દુશ્મનો તેના અનુયાયીઓમાં જ જોવા મળે છે ફેબ્રુઆરી ૧૯૪૦માં બંગાળમાં એક સભામાં ગાંધીજી વિરુદ્ધ ગાંધીવાદ મુર્દાબાદ જેવાં સૂત્રો જોરશોરથી પોકારાયાં આના પર ગાંધીજીએ કહ્યું મને આ સૂત્ર સાંભળીને ખૂબ સારું લાગે છે વાદ ગમે તે હોય તેનો અંત આવવો જ જોઈએ એ બિનજરૂરી છે ખરી વસ્તુ તો અહિંસા છે તે અમર છે એને ટકવા દો મારા માટે આટલું પૂરતું છે ગાંધી વાદનો કેટલો જલદી નાશ થાય છે તે જોવાની હું રાહ જોઈશ મેં ક્યારેય કોઈ સંપ્રદાય સ્થાપવાનું સપનું પણ જોયું નથી મારા મૃત્યુ પછી જો મારા નામે કોઈ સંપ્રદાય સ્થપાશે તો મારો આત્મા દુઃખી થશે ગાંધીજીએ ક્યારેય કોઈ મનોહર કાલ્પનિક ભવિષ્યનો સિદ્ધાંત રજૂ ન કર્યો જેના માટે વર્તમાનમાં ખરાબ કામો કરવાં પડે વર્તમાન અને ભવિષ્ય પરસ્પર સંકળાયેલાં છે અને વર્તમાનમાં સારાં કામો કરવથી જ દુનિયા બહેતર બની શકે છે સમયની આ અવધારણામાં બધું જોર નશ્વરતા પર નહીં પરંતુ જે કંઈ હયાત છે તેના પર છે ગાંધીજીની ધાર્મિક સર્જનાત્મકતા અને બુરાઈની સમસ્યા આપણે કેવી રીતે જીવવું જોઈએ શુભ શું છે પાપ શું છે આવા પ્રશ્નો બધા સમુદાયોમાં ઉદ્ભવે છે જો કે તેમના જવાબો અલગ અલગ હોય છે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેના સિદ્ધાંતો જેટલા જ બુરાઈ વિશેના સિદ્ધાંતો પણ ભાતભાતના છે ઈશ્વરની સારપમાં વિશ્વાસ કરવા સાથે બુરાઈનું અસ્તિત્વ કેમ છે તેનો ખુલાસો કરતું શાસ્ત્ર થિયોડિસી કહેવાય છે થિયોડિસી નો અર્થ છે બુરાઈના અસ્તિત્વ છતાં ઈશ્વરની સારપ અને સર્વશક્તિમત્તાની તરફેણમાં દલીલ કેટલાક વિદ્વાનો બધા ધર્મોને નિષ્ફળ થિયોડિસી કહે છે હેગલે દાવો કર્યો હતો કે તેમની ફિલસૂફી પણ થિયોડિસી છે જેને માનવ ઇતિહાસમાં ઈશ્વરની રીતોની યોગ્યતા તરીકે વર્ણવી શકાય છે પરંતુ છેલ્લી સદીનો ઇતિહાસ અને આજ સુધી ચાલી રહેલા નરસંહારને કારણે હેગેલની થિયોડિસીને સ્વીકારવી મુશ્કેલ છે મેક્સ વેબર કર્મ ના સિદ્ધાંતને સૌથી તાર્કિક સિદ્ધાંત માનતા હતા આ સિદ્ધાંત સમજાવે છે કે આપણું દુર્ભાગ્ય આપણે પાછલા જન્મોમાં કરેલાં કાર્યોનું ફળ છે આ બધું અનાદિ કાળથી ચાલતું રહ્યું છે બદલો લેનારા ન્યાયને પણ બ્રહ્માંડમાં સ્થાન આપવામાં આવ્યું મને લાગે છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી માણસ જીવન અને દુનિયાને સમજવાનો પ્રયાસ કરે છે પરંતુ બુરાઈ સમજાય તેમ નથી તે વ્યાખ્યાઓને માથે ચડી બેસે છે કોઈ પણ થિયોડિસી માનવની ક્રૂરતા અને બિનજરૂરી દુઃખને સમજાવવાની આપણી ઇચ્છાને સંતોષી શકતી નથી ઈશ્વરની શક્તિ પણ એટલી જ અગમ્ય છે અનંત અવકાશ અને શાશ્વત સમય આપણી સમજની બહાર છે ઈશ્વર એ આપણી ઉત્પત્તિનું નામ છે અને આપણા સ્વભાવનું કાયમી રહસ્ય છે કોઈ પણ ટેલિસ્કોપ આ રહસ્ય ખોલી શકતું નથી આ વિષય પર લેશેક કોવાકોફ્સ્કી leszek kolakowski ૧૯૨૭ ૨૦૦૯ એ લખ્યું જે પવિત્ર છે તેનો અસ્વીકાર કરવો એ આપણી પોતાની મર્યાદાઓનો અસ્વીકાર કરવા જેવું છે તે બુરાઈના વિચારનો અસ્વીકાર પણ છે કારણ કે જે પવિત્ર છે તે પાપ અપૂર્ણતા અને બુરાઈમાંથી પોતાને પ્રગટ કરે છે અને બુરાઈ બદલામાં ફક્ત પવિત્રમાંથી જ ઓળખી શકાય છે એવું કહેવું કે બુરાઈ સંપૂર્ણપણે સંજોગોને કારણે છે તે એમ કહેવા બરાબર છે કે બુરાઈ અસ્તિત્વમાં જ નથી અને તેથી આપણને નૈતિક શક્તિ કે જે પહેલાંથી જ અસ્તિત્વમાં છે અને જે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણા પર લાદવામાં આવી છે તેની કોઈ જરૂર નથી જો આપણે માનતા હોઈએ કે સમાજમાં સુધારો થઈ શકે છે તો એમાંથી જ નીકળે છે કે એવા લોકો હંમેશાં હશે જ કે જે પ્રગતિના દરેક પગલાની કિંમત વિશે વિચારતા...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 202 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-202


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Wed, 12 Aug 2026 18:20:23 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Wed, 12 Aug 2026 18:20:23 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/1yJFz>; rel=shortlink
content-encoding gzip
x-ac 15.cdg _dca STALE
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=STALE;dur=2.0

Meta Tags

title=""
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મારી બારી"
property="og:description" content="દીપક ધોળકિયા"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="દીપક ધોળકિયા"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size95940
load time (s)0.060888
redirect count1
speed download1599000
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"