If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2011/08 - 2011.

site address: wallsofignorance.wordpress.com/2011/08/ redirected to: wallsofignorance.wordpress.com/2011/08

site title: 2011...

Our opinion (on Friday 21 August 2026 7:43:25 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone

Meta tags:
description=4 posts published by Dipak Dholakia during August 2011;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, મહિનો, ઓગસ્ટ, 2011, vikram, and, vetal, all, about, 3g, vinash, kaale, great, soul, mahatma, gandhi, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (89), ઓગસ્ટ (29), નવેમ્બર (29), માટે (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), નથી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2011 (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતા (22), નહીં (21), કરી (20), એટલે (20), 2013 (18), 2022 (18), પરંતુ (18), હતી (18), કરે (18), હવે (17), માત્ર (17), ગયો (17), પછી (16), હતો (16), શું (16), વાત (16), એમને (15), 2014 (14), હું (14), એમાં (14), એની (14), 2025 (13), સાથે (13), કામ (13), એમની (13), જાય (13), તમે (13), હોય (13), એણે (13), એને (13), આવે (12), એના (12), એવું (12), ચાલે (12), ગયા (12), ગાંધીજી (12), અહીં (12), છું (10), ગાંધીજીએ (10), હતું (10), કઈં (10), એમણે (10), થાય (10), કોઈ (10), મોબાઇલ (10), કરો (9), dipak (9), struggle (9), થયું (9), પોતે (9), લોકો (9), કરતાં (9), આપી (9), કર્યું (9), વર્ણપટ (9), ફોન (9), martyrs (8), freedom (8), આજે (8), કહે (8), તરીકે (8), બીજા (8), શકે (8), આંદોલન (8), સરકાર (8), નહોતું (8), કહ્યું (8), રીતે (8), આવી (8), બીજી (8), મોજાં (8), બહુ (8), રેડિયો (8), જુદા (8), વિક્રમ (8), શરૂ (7), મારી (7), dholakia (7), indian (7), કરવાની (7), એવી (7), ત્યાં (7), નહોતી (7), મને (7), પાસે (7), ભારત (7), સ્પેક્ટ્રમ (7), રહે (7), ફ્રિક્વન્સીઓ (7), વેતાળ (7), નક્કી (6), કરીને (6), થશે (6), દીધી (6), આપે (6), આપણી (6), બધા (6), સામે (6), દક્ષિણ (6), માણસ (6), સરકારે (6), પડી (6), એમનો (6), સુધી (6), તમને (6), પાંચ (6), વર્ણપટના (6), આથી (6), પડે (6), તરંગો (6), તરંગ (6), લંબાઈ (6), જવાબ (6), પકે (6), like (5), બારી (5), ગુરુ (5), શોધો (5), uncategorized (5), and (5), તેમ (5), રહ્યો (5), દેશમાં (5), વર્ષ (5), રહ્યા (5), લોકોને (5), તૈયાર (5), કરતા (5), કર્યો (5), માંગ (5), કેમ (5), ગાંધીજીને (5), લાગ્યો (5), પહેલાં (5), આગળ (5), નહોતો (5), કરવા (5), પોતાની (5), તેને (5), જરૂર (5), આવ્યો (5), વાતો (5), વચ્ચે (5), પોતાને (5), મળે (5), ખબર (5), વધારે (5), ઘણી (5), અથવા (5), ઉપયોગ (5), મેગાહર્ટ્ઝ (5), જેમ (5), પરેશ (5), વાર્તા (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), લેખ (4), categories (4), posted (4), author (4), loading (4), તમારા (4), લેલિવેલ્ડભાઈ (4), ત્રણ (4), દેશની (4), નવા (4), લીધી (4), બરાબર (4), પહોંચી (4), ફરી (4), ઝીણા (4), ગાંધીના (4), બની (4), વિના (4), પોતાના (4), પાસેથી (4), જવા (4), બન્ને (4), ખરેખર (4), કહી (4), બાજુ (4), માં (4), આપણે (4), આધુનિક (4), ખર્ચ (4), હશે (4), થ્રી (4), જોઇએ (4), ગીગાહર્ટ્ઝ (4), જુદી (4), ફ્રિક્વન્સી (4), ઉપરાંત (4), આવશે (4), રંગ (4), ચાલ્યો (4), મદદ (4), ઇન્દ્રપ્રસ્થ (4), પૈસા (4), પકને (4), this (3), wordpress (3), com (3), other (3), પસંદ (3), about (3), india (3), દ્વારા (3), great (3), soul (3), mahatma (3), gandhi (3), કરૂં (3), મુસ્લિમ (3), જનતાની (3), ઇચ્છા (3), દરેક (3), વખતે (3), રહેતી (3), કારણ (3), સરકારને (3), ગયું (3), થયો (3), નેતા (3), આખા (3), વિરોધ (3), આપ્યો (3), મહંમદ (3), ગાંધી (3), માનતા (3), તરફ (3), જશે (3), પૂરૂં (3), દરમિયાન (3), અલી (3), કરવાનું (3), આવતા (3), સલાહ (3), ખાસ (3), રજૂ (3), મળ્યા (3), ચંપારણ (3), ગાંધીને (3), પરથી (3), લીધા (3), દર્શન (3), વાર (3), એમના (3), પુસ્તક (3), વિશાળ (3), સમય (3), કોઇ (3), ઓછી (3), વિચાર (3), શરૂઆત (3), ભારતની (3), દીધું (3), સ્વરાજ (3), વર્ષમાં (3), ચાર (3), એનું (3), ભાષામાં (3), છેઃ (3), આફ્રિકાના (3), ગોખલે (3), આવીને (3), અવસાન (3), આવ્યા (3), દિવસ (3), બધાં (3), માગે (3), ટિપ્પણીઓ (3), હજી (3), વેચાણ (3), ત્યારે (3), ટેલીફોન (3), પેદા (3), ટેલીવિઝન (3), સંરક્ષણ (3), તારો (3), લાઇન (3), ડૅટા (3), વર્ણપટનો (3), પ્રકારના (3), જઈને (3), અવાજ (3), આવતો (3), સંદેશા (3), અર્થ (3), વિવિધ (3), અંદર (3), સુધીની (3), વિભાગમાં (3), વપરાય (3), તારા (3), બદલે (3), આવૃત્તિ (3), થોડા (3), આપવા (3), આભાર (3), વિજ્ઞાન (3), પ્રકાશિત (3), આપીશ (3), સવાલ (3), xxx (3), રાનુને (3), પેલો (3), પિતાનું (3), પહોંચ્યો (3), ઝાડુ (3), હસ્તિનાપુર (3), રાતે (3), હસ્તિનાપુરમાં (3), હતાં (3), કહેતા (3), ભગવાન (3), સાંભળવી (3), તારી (3), site (2), with (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 364 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), દીપક (2), ધોળકિયા (2), આટલું (2), વચન (2), મિત્રો (2), તમારી (2), વર્ષના (2), પહેલું (2), ઇંડિયા (2), વચ્ચેના (2), દલીલો (2), ફેરફાર (2), આવું (2), આમ્દોલન (2), મનમાં (2), કહીએ (2), પોલીસ (2), રહ્યું (2), લાગ્યું (2), કમાંડર (2), શબ્દ (2), બોલ (2), આપણા (2), જેવી (2), અસહકારના (2), સરકારી (2), કોંગ્રેસમાં (2), ફેલાઈ (2), માનીને (2), ઠરાવ (2), મિસ્ટર (2), જનમેદની (2), ઊઠી (2), દેશ (2), અરાજકતા (2), બોલવા (2), દીધા (2), વૉક (2), આઉટ (2), અંતે (2), તખ્તા (2), વગેરે (2), ભારે (2), આફ્રિકાથી (2), સાથ (2), એનાથી (2), વિરુદ્ધ (2), પ્રભાવ (2), મળ્યું (2), જનતા (2), છોડે (2), આપીને (2), હાલત (2), મહેસૂલ (2), માફ (2), ચંપારણમાં (2), લીલામ (2), જનતાને (2), કારણે (2), ક્યાં (2), નામ (2), સાંભળ્યું (2), ખેડૂતો (2), ફરજિયાત (2), અંગ્રેજ (2), મૂકી (2), ગાંધીજીના (2), ફરજ (2), રોજ (2), સંખ્યા (2), જાણે (2), સમાચાર (2), સ્ટેશને (2), એકઠી (2), મહાત્મા (2), દેખાય (2), એવા (2), માથું (2), હાથ (2), પ્રસંગ (2), પડૅ (2), સ્થિતિ (2), સમજી (2), પોતાનું (2), કોણ (2), સાચી (2), કરવાં (2), કરવી (2), તમારૂં (2), જોડાવાની (2), ચરખો (2), પ્રતીક (2), વાણિયો (2), સોદાબાજી (2), લૉજિક (2), જાણું (2), એમાંથી (2), સાથેના (2), લોકોની (2), કરવાનો (2), આર્થિક (2), માર્ગ (2), થવા (2), જાગૃતિ (2), લાવવાની (2), ટિળક (2), સોસાયટી (2), સભ્ય (2), અરજી (2), નકારી (2), હીરો (2), ઘણા (2), કહો (2), ભારતમાં (2), નજીક (2), માને (2), રાજકીય (2), આવાં (2), નેતાઓ (2), જીવી (2), રહેવા (2), માની (2), પુસ્તકના (2), મારા (2), ધ્યાનમાં (2), ગુસ્સો (2), સમજાય (2), થતો (2), જોવા (2), છીએ (2), મહત્વનો (2), લાગે (2), એટલાં (2), અનેક (2), જોસેફ (2), લેવાનું (2), માંડીને (2), ચાલતું (2), vinash (2), kaale (2), all (2), પ્રસરાવે (2), જાણ (2), વાપરીને (2), વાયરલેસ (2), ટૅક્સ (2), માગ્યો (2), આવૃત્તિઓ (2), કંપની (2), તેમાં (2), ઉપયોગમાં (2), વ્યવસ્થા (2), લગી (2), વાપરે (2), અનામત (2), આના (2), ઑપ્ટિક (2), ખાલી (2), ટેકનૉલૉજી (2), ૦૦૦ (2), કરોડ (2), વળી (2), જતી (2), ઝડપી (2), વાતચીત (2), નાના (2), કરવામાં (2), ભાગ (2), ડિજિટલ (2), પેઢી (2), છૂટ (2), પ્રકારની (2), કુદરતની (2), ઉપાય (2), છૂટી (2), કંપનીના (2), ગીત (2), સર્વિસ (2), kbps (2), મોજાંનો (2), ફાળવ્યા (2), કંપનીને (2), શકાય (2), સંદેશવ્યવહાર (2), રહી (2), ટીવી (2), બૅન્ડમાં (2), માઇક્રોવેવ (2), મોજાંના (2), પાર (2), સીધી (2), રડાર (2), સૅટેલાઇટ (2), લેવાય (2), પ્રકાશનાં (2), ઍન્ટેના (2), દીવાલ (2), પ્રકાશ (2), બીજો (2), હિસ્સો (2), પૃથ્વી (2), એક્સ (2), મોજાંને (2), આંખ (2), જોઈ (2), થતાં (2), થતા (2), મિલીમીટરના (2), સૂક્ષ્મ (2), રીતો (2), શોધાઈ (2), ક્ષેત્રે (2), કિરણો (2), ગુજરાતી (2), સૂર્યના (2), કરીએ (2), છેડે (2), જાંબલી (2), લાલ (2), રંગની (2), રકમ (2), થઈને (2), સાયન્સ (2), સામસામે (2), અમારી (2), ટેવ (2), નવનીત (2), વૈદ્ય (2), થયા (2), નિયમિત (2), vikram (2), vetal (2), તું (2), ડોકું (2), તને (2), સાચો (2), ઉડાવી (2), દઈશ (2), પાછો (2), ઊડી (2), લેવું (2), એવો (2), સિદ્ધાંતો (2), ઢોંગ (2), પિતાના (2), રાનુ (2), તેરમું (2), દુઃખી (2), માનતો (2), પત્ની (2), કર્યા (2), મૃત્યુ (2), ચાલ (2), સમજાવ્યા (2), સારી (2), સફાઈ (2), માનવા (2), નહોતા (2), રાજા (2), ચાર્વાકવાદી (2), પક્કરાય (2), સમસ્યાઓ (2), તકલીફો (2), ઇન્દ્રપ્રસ્થમાં (2), જાઉં (2), વિક્રમને (2), design, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, લિખિતંગ, સૌની, કુશળતા, ઇચ્છું, મોડું, જલદી, આવીશ, ઇન્શાલ્લાહ, જોડું, ગાંધીયાત્રા, મઝા, પત્રમાળા, બ્લૉગ, મૂકતો, જેથી, ગાંધીયાત્રામાં, સામેલ, રાષ્ટ્રવ્યાપી, કર્યાં, ગાળે, એમાંનું, ૧૯૩૦માં, સવિનય, કાનૂનભંગનું, ૧૯૪૨નું, ક્વિટ, ગાળામાં, શક્તિ, તપાસતા, પ્રોગ્રામ, ૧૯૧૫, ૧૬માં, મૂળ્ભૂત, મુદ્દા, કદી, બદલ્યા, જબ્બર, ટૅક્ટીશિયન, વ્યૂહબાજ, રસ્તા, શોધતા, જૂના, અનુભવોને, નવેસરથી, તાજા, સમયની, પ્રમાને, ગફલતમાં, ગાધીજી, tip, the, iceberg, દેખાડતા, એનાં, પરિનામોની, આગાહી, દેતા, શંકા, નહેરુના, બિચારા, વાઇસરૉયને, એવામાં, ચૌરીચૌરામાં, પોલીસના, દમન્થી, કંટળેલા, માનસોએ, ચોકીને, ઘેરી, લગાડી, સિપાઇઓ, બળી, મર્યા, ટૉળાએ, મહાત્માગાંધી, ઝિંદાબાદ, નારા, પોકાર્યા, હાહાકાર, આઘાત, અહિંસક, અહિંસાનો, પાટઃ, શીખ્યા, પછું, ખેંચી, લીધું, ભયંકર, આમ્ચકો, સ્થિતિમાં, ટર્ન, આંદોલનના, એકમાત્ર, ગાંધીજીનો, ભગવાનનો, નિરાશાનું, મોજું, વળ્યુ, એકનો, લાલા, લાજપત, રાયે, નિષ્ફળતા, મહાન, દેશે, આંદોલનમાં, ઝંપલાવ્યું, ઠેરેઠેરેથી, દેખાવો, સભાઓ, મોરચાઓ, કચેરીઓ, કોંગ્રેસના, ધ્વજ, લહેરાવવા, લાઠી, ગોળી, જેલ, સરકારેને, લાગતું, સનસનાટ, સમર્થ્ન, અપનાર, કરનારા, સમર્થન, આપનારા, ગામ્ધીજી, ચાલતા, મુઇસલમાનોએ, સજ્જડ, ટેકો, સાંકડી, બહુમતીથી, મમ્જુર, કરનારામાં, સંબોધન, ઊકળી, પાર્લામેન્ટરી, ચર્ચાઓમાં, માર્ગે, લોકોએ, દેશના, ભગલામાં, પરિણમ્યો, વિશ્વના, મહત્વની, ઘટના, પહેલા, વિશ્વયુદ્ધ, તુર્કીને, પરાજિત, બ્રિટન, રાષ્ટ્રોએ, ખલિફાના, શાસનનો, અંત, આણી, દીધો, આની, હિંદુસ્તાનના, મુસલમાનોમાં, રોષ, ભાઈઓ, મૌલાના, શૌકત, અલીએ, મોરચો, સંભાળ્યો, બનાવ્યા, દક્શ્હિણ, ધર્મના, ભેદભાવ, દરેકને, હિન્દી, જોતા, આફ્રિકા, મોટું, બીડું, ઝડપ્યું, કોમી, મતભેદો, આડૅ, મુસલમાનોને, હિન્દુઓને, આપવાની, મૉટું, મુસલમાનો, ખરો, ભાઇઓનો, ટાંકણે, નાગપુરમાં, કોંગ્રેસનું, અધિવેશન, રાષ્ટ્રીય, અધિકારથી, આવવા, આફ્રિકાનો, બ્રિટિશ, સામ્રાજ્યનો, વફાદાર, નાગરિક, બંડ, પોકારવા, સજ્જ, આંદોલનનો, વિદ્યાર્થીઓ, સ્કૂલ, કૉલેજ, વકીલો, વકીલાત, નોકરો, રાજીનામાં, વહીવટીતંત્રને, ખોરવી, નાખે, રેલવે, કર્મચારેઓ, નોકરી, છોડૅ, તથા, આર્મીના, જવાનો, ખેડામાં, વરસાદમાં, પાક, બરબાદ, રાજેન્દ્રપ્રસાદ, ગામ્ધીજીને, વલ્લભભાઈને, જોતર્યા, ખેડૂટોનાં, ઢોર, ડઃઆંખર, વાસણકુસણ, ગયાં, ભરવું, ઘટનાઓએ, એકાકાર, દીધાં, છેક, બિહારમાં, જવાનું, આમંત્રણ, નક્શામાં, ઠીક, આપણો, માનતું, જમીનો, લીઝ, ગળીનું, વાવતર, પ્લાંટરોને, ગળી, વાવવાનું, જમીન, અંગેજોના, ગુલામ, ગળીના, મજૂર, ગિર્મીટિયા, યાદ, શારીરિક, અત્યાચારો, માઝાઅ, ચીંથરેવીંટ્યાં, ગાલ, પેટમાં, ખાડાવાળાં, જોયાં, કલેક્ટરે, પ્રવેશ, મનાઇહુકમ, ફરમાવ્યો, અઠ્ઠે, દ્વારકા, કેટલાયને, પત્રો, લખવા, માંડ્યા, ચંપારણના, શોષણ, પરદો, હટી, મુંઝવણમાં, ચંપારણની, સ્થિતિની, તપાસ, સમિતિ, બનાવવાની, પગે, લાગનારાઓની, એટલી, મોટી, સૂઝી, જતા, ટ્રેનમાં, મળી, ટ્રેનનાં, થયાં, કંટાળી, મુસાફરીમાં, જરાય, આરામ, મળ્યો, ભીડનો, જયજયકાર, સાંભળીને, ઊઠ્યા, સૌને, હટે, અકળાયા, દરવાજા, પછાડ્યું, લખો, અહિંસાના, પુજારીએ, પાછળથી, કબૂલ, ઉપર, ઉપાડી, દેવાની, રાજમોહન, ગાંધીએ, good, boatmanમાં, બહુમતીને, વાળી, કમને, કોંગ્રેસે, કાર્યક્રમ, સ્વીકારવો, ઊભી, નાડ, ખૂબી, ગાંધીજીનું, સંગઠન, કોંગ્રેસ, મુદ્દો, સભામાં, માળસ, હક્ડૅઠઠ, ભેગું, આગળની, લાઇનમાં, કદાચ, સંભળાય, સાંભળવા, આવતું, ટીકા, ભારતનો, સ્વભાવ, સાંભળવાની, બોલવાની, વિચારવાની, વાંચતાં, અંગ્રેજીના, વિરોધમાં, ભાવના, જ્યાંથી, અંગ્રેજિયતની, મૅકૉલેવાદને, ચેલેન્જ, અંગ્રેજો, લૂંટની, કાપડ, ઉદ્યોગથી, જવાબમાં, હકુમત, સામેની, મૂળભૂત, ચૅલેન્જનાં, મારો, સારૂં, પાકો, લખ્યું, મેળ, સિદ્ધ, અપાવીશ, નેતાને, ગળે, ઊતરતી, ગામડું, કોઈએ, જોયું, અહી, આવેલો, દાવો, જોડો, મોહનદાસ, કોમ, સ્થપાયેલા, સંપર્કો, ઉત્પન્ન, થયેલી, હિન્દુ, અભિન્નતાની, પ્રતીતિ, ગિરમીટીયાઓ, સંપર્કમાથીપેદા, થયેલા, અસ્પૄશ્યતા, વિરોધી, વિચારો, જનતાના, સીધા, સંપર્કને, અગ્રેજી, છોડીને, આગ્રહ, પાયમાલીમાંથી, ઊગરવા, સ્વાવલંબનનો, આવ્યું, અભિપ્રાયો, આપવાનું, સૂરતમાં, બોલતાં, ભારતે, જાગવાની, પ્રગતિ, શક્ય, લાવવી, સમક્ષ, પ્રોગાર્મ, રાખવો, પડશે, અનુભવને, અતિ, ફલક, તૈયારી, ઉમેરૂં, નરમપંથી, ગ્રુપના, લોકમાન્ય, ગરમપંથી, બન્ન, જૂદો, લીધો, કાકા, કાલેલકર, બાપુ, ઝાંકી, શરૂઆતનાં, દિવસોમાં, ચર્ચાઓ, બહાર, કૉમેન્ટ, જોરદાર, કામનો, સ્મૃતિને, આધારે, લખું, નોંધી, સર્વન્ટ્સ, બનાવી, ગોખલેના, ટ્રસ્ટીઓએ, irritating, ટાઇપનો, સત્કાર, સમારંભો, યોજાયા, નોંધ, ગિરમીટિયાઓને, ખરા, ઓળખાવે, કોની, સ્પષ્ટ, યોજનાનો, સંકેત, વિધાનોમાંથી, વખતના, અલગ, ભારતાનાં, ગામડાં, સુદ્ધાં, ગોરમીટિયાઓના, સંપર્ક, ચૂકેલો, માગતો, અરે, ગોખલેજીની, નીતિ, પસદ, અરજીઓ, ભાષણૉ, પચે, પાછા, ગોપાલકૃષ્ણ, માન્યા, ગુરુએ, શિષ્યને, રાજકારણથી, દૂર, ભ્રમણ, સલાહને, આજ્ઞા, દેશાટન, ગોખલેજીનું, શિષ્ય, આજ્ઞાના, પાલનમાં, અટળ, ખંડની, કઠોર, અવિશ્વાસુ, પરીક્ષક, પ્રકરણમાં, પ્રશંસક, બનવા, વળ્યા, શબ્દો, વાપરો, અવિશ્વાસ, તેમાંથી, અહોભાવ, પ્રગટ, ચાલો, છોડૉ, સંદર્ભમાં, પડાવ, પહોંચ્યા, જોતાં, આજનો, પ્રમાણે, આઝાદીના, સૂત્રધારને, સ્વાતંત્ર્ય, દિન, ઊજવે, સંઘર્ષની, આખું, સંઘર્ષ, કરતું, ધ્યેયો, ધ્યેય, પ્રાથમિકતા, ટાંચાં, સાધનો, competing, ends, scarce, means, ભૌગોલિક, પ્રદેશમાં, વસે, કયું, આઝાદ, કળી, શકાતું, પ્રિય, ભાઈ, લેલિવેલ્ડ, કરજો, અઠવાડિયા, બ્રેક, કહીને, ગાયબ, કહેશો, બેઠા, હોઇએ, લીલું, સૂકું, જોયા, વગર, વાંચીને, લખવું, વાક્ય, નીકળે, લખાય, કટારલેખક, his, લેલિવેલ્ડને, પત્ર, અણ્ણા, હઝારે, સાથીઓને, અટકાયતમાં, વિનાશ, કાલે, વિપરીત, બુદ્ધિ, રાજ્યની, સર્વવ્યાપિતા, શાંતિથી, સત્તા, આપણને, થતી, પુલ, બનાવે, તેના, ગાડી, ચલાવવા, વસૂલે, કશો, જૂઓ, રાજ્ય, નાગરિકોની, જિંદગીમાં, કેટલું, ઘુસી, તેનું, ઉદાહરણ, કુદરતી, સંપત્તિ, રાજ્યનો, અધિકાર, પ્રથા, ખેતરમાંથી, સોનાનો, ચરૂ, રાજાશાહીના, વખતમાં, તમારો, તમારે, દેવો, વર્ણપટનું, દુનિયામાં, ઘ્ણ, દેશોની, સરકારો, સૈકા, માર્કોનીએ, જ્યારે, મોકલ્યો, ઈટલીના, રાજાએ, આટલી, ટેકનિકલ, ચર્ચા, ફરીથી, વેચાણની, તાત્વિક, આવીએ, વસ્તુ, અમુક, પ્રકારનાં, મોજાંની, વાતાવરણમાં, નામના, યંત્રથી, પકડો, મંજૂરી, ફ્રિક્વન્સીના, ફેલાય, ફાળવણીની, ખરૂં, લવાદીનું, માલિકીનું, છેલ્લે, bsnl, કંપનીઓએ, મેગાહર્ટ્ઝની, પહોળાઈની, પટ્ટીઓ, ખરીદી, મિલિટરીએ, પાસેના, મેગાહર્ટ્ઝનો, કબજો, સોંપવા, વર્ષનો, કંપનીઓ, દેખાડી, શકશે, ખાતું, સ્થાને, આપશે, તારોની, રૂપિયાનો, સારસંભાળ, અઘરૂં, જૂની, ટેકનૉલૉજીમાં, બિઝી, 3gમાં, જોડીઓ, ફોનનો, ટ્રાફિક, બને, માતે, ટુકડામાં, મોકલાય, અવકાશ, બીજાની, વાતના, ટુકડા, ઘુસાડતા, ગંતવ્ય, બિન્દુ, પ્રત્યેક, જોડીને, પોતપોતાની, સળંગ, પહોંચાડાય, પડતી, કટકા, આવેલા, વીજાણુ, સર્કિટોમાં, સુધારાનું, નિરાકાર, સર્વવ્યાપી, અવિનાશી, જીઃ, સ્પેક્ટ્રમના, વપરાતી, ટેકનૉલૉજીનાં, પ્રથમ, પેઢીના, ઍનેલૉગ, વિકાસથી, બનેલી, ત્રીજી, પેઢીની, અંગ્રેજીનો, generation, મોબાઇલના, ગ્રાહકોની, સંખ્યામાં, વધારો, સેવાઓની, પ્રગતિનાં, ચિહ્ન, વર્ણપટની, દેણ, કારખાનામાં, રાખેલી, બજારમાં, સંદેશવ્યહવાર, ખાતાએ, ખાતાને, પાસેની, વિનંતી, ખાતા, વધારાની, થોડીક, બાકીની, ભાગમાં, કરશે, ગ્રાહકો, વધતા, એન્ગેજ્ડ, વાતચીતનો, મોકલવાનો, વાંધો, મેઇલના, વાંચવા, તેથીયે, ફોટા, મોકલે, સેવાને, વૉઇસ, ડૅટાને, ખૂબ, નેટવર્ક, નહીંતર, ચિત્ર, ખચકાઇ, ખચકાઇને, દુનિયાની, સેકંડૅ, કિલોબાઇટ, ઝડપ, પૂરતી, ગીતો, ૧૨૮, ૧૦૦૦, kbpsની, ઝડપની, સંતોષાય, એનો, પહોળી, પટ્ટી, વાપરવાની, સ્પેક્ટ્રમઃ, ટેકનૉલૉજીએ, જૂથનાં, ૮૦૦, ૧૯૦૦, આસપાસની, પેટા, ગાળા, કંપનીઓને, ટાવર, આવૃત્તિનાં, ધારો, ૮૧૦થી, ૮૧૫, ૮૧૫થી, ૮૨૦, મેગાહર્ટ્ઝના, ગાળાને, સ્પેક્ટ્રમની, બૅન્ડ, વિડ્થ, નિયંત્રણવ્યવસ્થાઃ, ભાગોનો, પૂરતું, વસ્તુના, ઉપયોગકાર, તેની, દેવી, એકબીજાના, ઝિલાવા, ફ્રિક્વન્સીઓનું, વિતરણ, ઇંટરનૅશનલ, ટેલીકમ્યૂનિકેશન, યુનિયન, ખાતાં, વિકાસની, નીચેની, વધતી, ગીગાહર્ટ્ઝના, સાંકડા, ગૃહોપયોગી, વસ્તુઓ, કોર્ડલેસ, ઓવન, વૉકી, ટૉકી, બ્લૂટૂથવાળા, આવૃત્તિની, ૩થી, સુધીના, ૮૫થી, ૧૦૦, મેગાહર્ટ્ઝમાં, જમાનાના, એફએમ, રેન્જ, મર્યાદિત, તેનાથી, ફ્રિક્વન્સીનાં, રેડિયોનાં, મીડિયમ, શૉર્ટ, વેવ, ગ્લોબલ, પોઝિશનિંગ, સિસ્ટમ, gps, બાકી, ગીગાહર્ટ્ઝનો, અંતરાલ, ગુણધર્મ, મિશ્ર, જાડી, દીવાલો, તદ્દન, રેખામાં, જરૂરી, કેબલ, વગેરેમાં, ફ્રિક્વન્સીઓનાં, ગુણધર્મો, કયા, ગુણો, વપરાશની, વહેવારુતા, ટેલી, વિઝનની, ડિશ, ઉપગ્રહની, સતત, તાકીને, રાખી, શરત, ફોનને, ગીગાહર્ટ્ઝથી, પચાસ, ગીગાહર્ટ્ઝનાં, કિરણોની, વર્તે, તેનાં, ઉદ્, ગમસ્થાન, રિસીવર, પકડવાના, સ્થાન, મુસાફરી, નાનું, ચાલી, આમાં, માટેના, પારદર્શી, ગણાય, પારદર્શીનો, લેવાનો, માર્ગમાં, વૃક્ષો, થાંભલા, તોયે, ઘરની, રાખીને, ચલાવાય, તેવા, સેટ, દૃશ્ય, ઑટોમૅટિક, રમકડાં, ટૅલીવિઝન, વાવાઝોડાનું, ઘણુંબધું, ચલાવી, અવકાશયાનમાંથી, ચન્દ્ર, મંગળના, ફોટાઓ, મોજાંઓની, મદદથી, વાયર, જુદું, વિશ્વ, સૂર્યપ્રકાશનો, ઇલેક્ટ્રો, મૅગ્નેટિક, ઓળખાતા, નાનો, ગરમીનાં, બધું, સૂર્યપ્રકાશથી, બનતાં, દૃ્શ્ય, ગરમીને, ચામડી, ઓળખે, સિવાય, બાકીનાં, ઇન્દ્રીય, જાણી, શકતી, હાજરીની, માણસને, મોડેથી, પ્રક્રિયાઓ, હિસ્સામાં, મુખ્યત્વે, અવકાશમાંથી, અથડાતી, નિહારિકાઓ, ફરતા, ન્યૂટ્રોન, તારાને, ઓગાળતા, શ્યામ, ગર્ત, black, holes, સ્ફોટ, કિરણોનું, ઉત્સર્જન, લાખમા, ભાગથી, સેંકડો, મીટર, લંબાઈવાળાં, વીજચુંબકીય, મોજાંઓ, ચોગરદમ, પ્રસરેલાં, મોજાંઓને, ક્યારેક, તરંગલંબાઈને, ઓળખવામાં, વારંવારતા, સેકંડમાં, કેટલાં, આવૄત્તિ, તરંગલંબાઈ, વર્ણપટઃ, ટેકનૉલૉજીના, વિકાસ, ભાગના, તરંગોને, પકડવાની, ઉપયોગી, જણાતાં, તબીબી, શરીરની, ગામા, કૅન્સરની, સારવાર, ઉદ્યોગ, ઘણાં, માઇક્રોવેવથી, રસોઈ, પ્રકાશને, બિલોરી, કાચમાંથી, પસાર, મેઘધનુષ, જેવા, સાત, રંગના, પટ્ટા, પ્રકાશનો, બીજે, તરંગના, ટેકરાથી, ટેકરા, અંતરને, હજારમા, ભાગની, ૦૦૦૬૬, ૦૦૦૪૨, લંબાઈના, પ્રત્યે, સંવેદનશીલ, આપ્ણે, શકીએ, સ્પેક્ટ્રમનું, અક્લ્પનીય, સરકારનો, અંદાજ, ૩૫૦૦૦, કરોડનો, ગંજાવર, કમાવા, પૈસાનું, મૂડીરોકાણ, લાયસન્સ, કુદરતે, આપેલી, ભેટ, સમજવાની, સ્વાભાવિક, વાંચવાનું, ખાનગી, દઉં, પ્રી, સાયન્સના, થવાનું, નાપાસ, ધોએલા, મૂળા, આર્ટ્સમાં, સામાજિક, દાર્શનિક, વાતોમાં, ભેગા, માથાં, મારવાની, વર્ષે, ટકી, xxxxxx, ૨૦૧૦ના, સમર્પણ, છપાયો, થોડો, ટુંકાવીને, પરવાનગી, સહકાર, માનવાનું, ભુલાય, સમર્પણનો, માનું, લેખકઃ, ભાભા, પરમાણુ, સંશોધન, કેન્દ્ર, barc, સેવા, ઉચ્ચ, પદેથી, નિવ્રુત્ત, વૈજ્ઞાનિક, લેખક, સરળ, લોકભોગ્ય, લખાયેલી, પુસ્તિકાઓ, પરિચય, પ્રકાશન, ટ્રસ્ટ, જન્મભૂમિ, પ્રવાસી, બીજાં, છાપાં, સામયિકોમાં, લખતા, રવિવારે, મુંબઈથી, મિડ, ડેમાં, વિશેની, કૉલમ, પ્લીઝ, ફોર, ક્લીન, એન્વાયરનમેન્ટ, socleen, સ્થાપક, વિજ્ઞાનના, પ્રચાર, સાથી, વૈજ્ઞાનિકોનું, જૂથ, બનાવીને, સાબરમતી, આશ્રમથી, દાંડી, દાંડીયાત્રા, યોજી, વિવાદ, tags, મુઝાયો, ગળું, ખંખાર્યું, બોલવાનું, ચાલાક, સમજે, કપાવાની, બીક, સાંભળ, પૂછું, બુદ્ધિમાન, ખોટો, તારું, વિવાદથી, મુક્ત, જઈશ, મુસીબત, ઘરે, પ્રેતભોજન, વિશ્વાસની, આભડછેટમાં, સમજાવવાની, કોશીશ, માન્યો, વાતવાતમાં, પૂછી, નાખ્યો, સમસમી, મહારાજ, મારે, આંગણે, આવવામાં, આભડછેટ, નડતી, સૂનમૂન, બેસી, મૃત્યુના, તેરમા, દિવસે, બ્રાહ્મણ, આવજો, વિમાસણમાં, કારજ, જરા, અટક્યો, જાણતો, પૂરી, વેતાળે, ઊંડો, શ્વાસ, લઈને, ચલાવ્યું, થોડી, વારમાં, નામનો, કામદાર, અવાજમાં, પિતા, મરી, કાટખાંપણ, મુંઝાયો, ઇચ્છે, માગવાની, બીચારો, રડવા, જાતે, ઉધાર, આપ્યા, યોગાનુયોગ, બન્યું, હસ્તિનાપુરથી, ખેપિયો, તરત, રવાના, જેલમાં, હોત, અફવા, નાસી, છૂટ્યો, અગ્નિસંસ્કાર, માતાને, સાંત્વના, રોકાયો, બપોરે, સૂતો, મામા, માસીઓની, કાને, બારમું, ધૂમધામથી, સફાળો, ઊઠ્યો, પત્નીને, બચતું, ચાલ્યાં, જઈએ, બેઉએ, સામાન, બાંધ્યો, સૂતેલી, માતાના, ચરણસ્પર્શ, નીકળી, પડ્યાં, શાસન, નીંભર, ઠેરઠેર, કૂડાકચરાના, ઢગલા, પડ્યા, રહેતા, ગંદી, નાળીઓ, વહેતી, નાક, દબાવ્યા, રસ્તે, ચાલવું, અશક્ય, ત્રાસી, અધિકારીઓ, કૉલોનીઓમાં, રાજ્યના, કામદારો, સેવામાં, લાગેલા, સંગઠિત, દઈશું, અમે, આપીએ, બધાની, સંમતિ, મળતાં, કેટલાક, કામદારોને, રાજી, કરાવતા, અડકતા, નીચા, સમજાવતો, લેનારા, બેસવા, ઊઠવાનું, યુધિષ્ઠિર, દરબારમાં, લોકોનાં, સૌનો, કઈંક, કરવું, જોઈએ, પકડી, લેવો, વિશ્વાસ, માણસો, ભગવાનમાં, જીવન, પકની, સમાજસેવાની, ભાવનાને, આમાંથી, મળતું, ધાર્મિક, રીતરિવાજ, છોડી, સમાજસેવા, પૂજા, જોઈને, સમાજસેવામાં, લાગી, બધાને, મળવું, એટલા, આત્મીય, ગયાહતા, હુલામણા, નામે, બોલાવતા, જ્યાં, હાજર, થતું, કામો, રાજ્યે, ફરિયાદ, કૌરવો, પાંડવોમાં, ફેર, એમનું, ધ્યાન, જતું, ગાદી, કોને, કૃષ્ણ, અવારનવાર, કહેવાય, કદીયે, સામાન્ય, પ્રજાજનનું, બારણું, ખટખટાવીને, પૂછ્યું, તકલીફ, ધૃતરાષ્ટ્ર, રાજ


Text of the page (random words):
ે આથી ફ્રિક્વન્સીઓનું વિતરણ કરવાનું કામ ઇંટરનૅશનલ ટેલીકમ્યૂનિકેશન યુનિયન કરે છે દેશની અંદર આ કામ સંદેશવ્યવહાર ખાતાં કરે છે વિકાસની સાથે નીચેની ફ્રિક્વન્સીઓ બે ગીગાહર્ટ્ઝ સુધીની માંગ વધતી રહી છે કારણ કે એમાં જ ટીવી રેડિયો અને મોબાઇલ ફોન ચાલે છે મોબાઇલ સ્પેક્ટ્રમઃ મોબાઇલ ટેકનૉલૉજીએ બે જૂથનાં મોજાંનો ઉપયોગ કર્યો છેઃ ૮૦૦ મેગાહર્ટ્ઝ અને ૧૯૦૦ મેગાહર્ટ્ઝ એટલે કે ૧ ૯ ગીગાહર્ટ્ઝ ની આસપાસની આવૃત્તિઓ એમાંથી નાના પેટા ગાળા સરકારે જુદી જુદી કંપનીઓને ફાળવ્યા છે જે તે કંપનીના ફોન અને ટાવર એ જ આવૃત્તિનાં મોજાંનો ઉપયોગ કરી શકે ધારો કે એક કંપનીને ૮૧૦થી ૮૧૫ મેગાહર્ટ્ઝ ફાળવ્યા હોય તો બીજી કંપનીને ૮૧૫થી ૮૨૦ મેગાહર્ટ્ઝ પાંચ મેગાહર્ટ્ઝના ગાળાને સ્પેક્ટ્રમની બૅન્ડ વિડ્થ કહી શકાય હવે આ કંપનીના ગ્રાહકો વધતા જાય તો ફોન લાઇન વધારે એન્ગેજ્ડ રહે માત્ર વાતચીતનો અવાજ મોકલવાનો હતો ત્યાં લગી કઈં ખાસ વાંધો નહોતો આવતો પરંતુ હવે લોકો ફોન પર ઇ મેઇલના સંદેશા વાંચવા માગે છે તેથીયે આગળ કોઈ ફોટા મોકલે છે તો કોઇ ગીત અને હવે તો મોબાઇલ પર જ ટેલીવિઝન લાવવાની વાતો ચાલે છે આ પ્રકારની સેવાને ડૅટા સર્વિસ કહે છે વૉઇસ સર્વિસ કરતાં ડૅટાને ખૂબ ઝડપી નેટવર્ક જોઇએ નહીંતર ચિત્ર કે ગીત ખચકાઇ ખચકાઇને આવે ડિજિટલ દુનિયાની ભાષામાં કહીએ તો અવાજ માટે દર સેકંડૅ ૧૬ કિલોબાઇટ kbps ની ઝડપ પૂરતી છે પણ ગીતો માટે ૧૨૮ kbps અને ડૅટા માટે ૧૦૦૦ kbpsની જરૂર પડે છે કંપની વર્ણપટ પર વધારે ફ્રિક્વન્સીઓ વાપરે તો જ ઝડપની આ માંગ સંતોષાય એનો અર્થ એ કે એને પાંચ મેગાહર્ટ્ઝ કરતાં વધારે પહોળી પટ્ટી વાપરવાની છૂટ મળે તો જ કામ ચાલે આવી છૂટ કોણ આપે એ સરકાર આપે મોબાઇલના ગ્રાહકોની સંખ્યામાં વધારો અને આધુનિક પ્રકારની સેવાઓની માંગ એ આર્થિક પ્રગતિનાં ચિહ્ન છે એટલે સરકાર વર્ણપટની માંગ નકારી તો ન શકે પરંતુ વર્ણપટ તો કુદરતની દેણ છે એ કઈં કારખાનામાં ન બની શકે આથી સરકાર પાસે એક જ ઉપાય રહે છે કે એણે પોતાના ઉપયોગ માટે અનામત રાખેલી ફ્રિક્વન્સીઓ બજારમાં મૂકી દે આથી સંદેશવ્યહવાર ખાતાએ સંરક્ષણ ખાતાને એની પાસેની ફ્રિક્વન્સીઓ છૂટી કરવાની વિનંતી કરી સંરક્ષણ ખાતા પાસે આવી વધારાની ફ્રિક્વન્સીઓ થોડીક તો છે બાકીની ફ્રિક્વન્સીઓ એ પોતાનું કામ વર્ણપટના બીજા ભાગમાં લઈ જઈને છૂટી કરશે ટૂ જી અને થ્રી જીઃ સ્પેક્ટ્રમના વેચાણ વખતે ટૂ જી અને થ્રી જી સ્પેક્ટ્રમ એવું બહુ સાંભળ્યું છે પણ ખરેખર ટૂ જી અથવા થ્રી જી પોતે વર્ણપટનો ભાગ નથી એ વર્ણપટના ઉપયોગ માટે વપરાતી ટેકનૉલૉજીનાં નામ છે પ્રથમ પેઢીના ટેલીફોન ઍનેલૉગ પ્રકારના હતા એને ૧ જી કહે છે ડિજિટલ એટલે બીજી પેઢી અથવા ૨ જી અને એના વિકાસથી બનેલી ત્રીજી પેઢીની ટેકનૉલૉજી એટલે થ્રી જી અહીં અંગ્રેજીનો g એટલે generation અથવા પેઢી જૂની ટેકનૉલૉજીમાં બે જણ ફોન પર વાત કરતા તો લાઇન બિઝી થઈ જતી 3gમાં એક જ લાઇન પર ઘણી જોડીઓ વાત કરી શકે છે આથી ફોનનો ટ્રાફિક ઝડપી બને છે આના માતે વાતચીત અથવા ડૅટા નાના ટુકડામાં મોકલાય છે વચ્ચે અવકાશ હોય ત્યારે બીજાની વાતના ટુકડા ઘુસાડતા રહે છે ગંતવ્ય બિન્દુ પર પ્રત્યેક જોડીને પોતપોતાની સળંગ વાતચીત પહોંચાડાય છે એમને ખબર નથી પડતી કે એના કટકા કરવામાં આવેલા આમ આ વીજાણુ સર્કિટોમાં સુધારાનું કામ છે વર્ણપટ તો જે છે તે જ છે નિરાકાર સર્વવ્યાપી અને અવિનાશી આજ લગી માત્ર bsnl જ 3g વાપરે છે બીજી કંપનીઓએ પાંચ મેગાહર્ટ્ઝની પહોળાઈની પટ્ટીઓ વર્ણપટ સ્પેક્ટ્રમ પર ખરીદી છે પરંતુ મિલિટરીએ એની પાસેના અનામત ૪૫ મેગાહર્ટ્ઝનો કબજો સોંપવા માટે ત્રણ વર્ષનો સમય માગ્યો છે તે પછી જ કંપનીઓ તમને મોબાઇલ પર ટેલીવિઝન દેખાડી શકશે સંરક્ષણ ખાતું આના સ્થાને ઑપ્ટિક તારો વાપરીને વર્ણપટ ખાલી કરી આપશે ઑપ્ટિક તારોની ટેકનૉલૉજી માટે ૧૯ ૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે વળી એની સારસંભાળ લેવાનું પણ વધારે અઘરૂં હશે અને છેલ્લે આટલી ટેકનિકલ ચર્ચા પછી ફરીથી વર્ણપટના વેચાણની તાત્વિક બાજુ પર આવીએ વર્ણપટ કઈં વસ્તુ નથી માત્ર અમુક પ્રકારનાં મોજાંની આવૃત્તિઓ છે ટેલીફોન કંપની એને પેદા કરીને વાતાવરણમાં પ્રસરાવે છે અને તમે મોબાઇલ નામના યંત્રથી તેને પકડો છો સરકારે તેમાં શું કર્યું એણે માત્ર એમ કરવાની તમને મંજૂરી આપી હા ફ્રિક્વન્સીના ઉપયોગમાં અરાજકતા ન ફેલાય તે માટે એણે એમની ફાળવણીની વ્યવસ્થા કરી તે ખરૂં એ થયું લવાદીનું કામ માલિકીનું નહીં સરકાર નવા પુલ બનાવે ખર્ચ કરે અને તેના પર ગાડી ચલાવવા માટે આપણી પાસેથી કર વસૂલે તે સમજાય એવું છે પરંતુ અહીં એણે કશો ખર્ચ કરવાનો નહોતો બીજી રીતે જૂઓ તો આધુનિક રાજ્ય નાગરિકોની જિંદગીમાં કેટલું ઘુસી શકે છે તેનું આ એક ઉદાહરણ છે કોઈ પણ કુદરતી સંપત્તિ પર રાજ્યનો અધિકાર છે એવી પ્રથા આધુનિક છે તમારા ખેતરમાંથી સોનાનો ચરૂ મળે તો રાજાશાહીના વખતમાં તે તમારો થતો આજે નહીં આજે તમારે એ સરકારને આપી દેવો પડૅ આવું માત્ર ભારતમાં જ છે એવું નથી વર્ણપટનું વેચાણ દુનિયામાં ઘ્ણ દેશોની સરકારો કરે છે પરંતુ એક સૈકા પહેલાં માર્કોનીએ જ્યારે આ મોજાં વાપરીને વાયરલેસ મોકલ્યો ત્યારે ઈટલીના રાજાએ ટૅક્સ નહોતો માગ્યો તો આ છે આધુનિક રાજ્યની સર્વવ્યાપિતા એ શાંતિથી પોતાની સત્તા પ્રસરાવે છે અને આપણને એની જાણ પણ થતી નથી like loading author dipak dholakia posted on 21 08 2011 categories uncategorized 24 ટિપ્પણીઓ all about 3g માટે vinash kaale સરકારે અણ્ણા હઝારે અને એમના સાથીઓને અટકાયતમાં લીધા છે હજી દિવસ દરમિયાન શું થશે એ ખબર નથી પણ એક વાત નક્કી છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ like loading author dipak dholakia posted on 16 08 2011 categories uncategorized 2 ટિપ્પણીઓ vinash kaale માટે great soul mahatma gandhi 6 great soul mahatma gandhi 5 and his struggle with india જોસેફ લેલિવેલ્ડને પત્ર ૬ પ્રિય ભાઈ જોસેફ લેલિવેલ્ડ માફ કરજો એક અઠવાડિયા માટે બ્રેક લેવાનું કહીને હું તો ગાયબ જ થઈ ગયો એમ તમે કહેશો પણ શું થાય ઘર માંડીને બેઠા હોઇએ તો લીલું સૂકું જોયા વગર ચાલતું નથી એમાં પણ વાંચીને લખવું એમાં પહેલું વાક્ય બરાબર ન નીકળે ત્યાં સુધી કઈં લખાય જ નહીં કટારલેખક તો છુ નહીં ચાલો એ છોડૉ પણ તમારા પુસ્તકના સંદર્ભમાં અને એમાં આપણે જે પડાવ પર પહોંચ્યા છીએ એ જોતાં આજનો દિવસ મહત્વનો છે પુસ્તક પ્રમાણે તમે ભારતની આઝાદીના સૂત્રધારને ભારત લઈ આવ્યા છો અને આજે ભારત સ્વાતંત્ર્ય દિન ઊજવે છે તમે તો ગાંધીના ભારત સાથેના સંઘર્ષની વાત કરો છો મને લાગે છે કે આખું ભારત પોતાની સાથે સંઘર્ષ કરતું રહ્યું છે એટલાં બધાં ધ્યેયો સામે છે અને દરેક ધ્યેય પોતાની પ્રાથમિકતા માગે છ બીજી બાજુ ટાંચાં સાધનો છે કહે છે ને competing ends and scarce means અનેક ભારત એક ભૌગોલિક પ્રદેશમાં વસે છે કયું ભારત આઝાદ થયું તે જ કળી શકાતું નથી મહાત્મા ગાંધી ભારત પાછા આવી ગયા છે ગોપાલકૃષ્ણ ગોખલે ને ગુરુ માન્યા છે ગુરુએ શિષ્યને એક વર્ષ રાજકારણથી દૂર રહેવા અને માત્ર દેશમાં ભ્રમણ કરવાની સલાહ આપી છે ગાંધીજીએ સલાહને ગુરુ આજ્ઞા માની છે અને દેશાટન કરે છે ગોખલેજીનું અવસાન થઈ જાય છે પણ શિષ્ય આજ્ઞાના પાલનમાં અટળ છે આ છે તમારા પુસ્તકના બીજા ખંડની શરૂઆત પણ લેલિવેલ્ડભાઈ મારા ધ્યાનમાં એક વાત આવી દક્ષિણ આફ્રિકાના ગાંધીના કઠોર અને અવિશ્વાસુ પરીક્ષક એવા તમે આ પ્રકરણમાં એના પ્રશંસક બનવા તરફ વળ્યા છો હવે તમે જે શબ્દો વાપરો છો એમાં ગુસ્સો નથી કે અવિશ્વાસ નથી વાણિયો સોદાબાજી કરે છે કે ગાંધીને પોતાને જ સમજાય એવું એનું લૉજિક કહો છો તેમાંથી અહોભાવ જ પ્રગટ થતો જોવા મળે છે ગાંધીજી આવ્યા તે પછી દક્ષિણ આફ્રિકાના હીરો તરીકે એમના માટે ઘણા સત્કાર સમારંભો યોજાયા તમે બરાબર જ નોંધ લીધી છે કે ગાંધીજી એમાં ગિરમીટિયાઓને ખરા હીરો તરીકે ઓળખાવે છે તમે કહો છો કે આ રીતે એ ભારતમાં પણ પોતાને કોની નજીક માને છે તે સ્પષ્ટ કરે છે એમની રાજકીય યોજનાનો સંકેત આવાં વિધાનોમાંથી મળે છે આ રીતે એ વખતના નેતાઓ કરતાં પોતાને અલગ કરી લે છે બીજા નેતાઓ ભારતની વાત તો કરતા હતા પણ ભારતાનાં ગામડાં શું છે એની એમને ખબર સુદ્ધાં નહોતી પરંતુ ગોરમીટિયાઓના સંપર્ક જીવી ચૂકેલો આ માણસ જનતાની વચ્ચે જવા માગતો હતો અરે ગુરુ ગોખલેજીની નીતિ પણ એમને પસદ નહોતી અરજીઓ દલીલો ભાષણૉ ગાંધીને પચે એવું ગુરુ પાસે કઈં નહોતું બીજી વાત જે તમે પણ નોંધી છે તે એ કે ગોખલે એ સર્વન્ટ્સ ઑફ ઇંડિયા સોસાયટી બનાવી હતી પણ ગોખલેના અવસાન પછી ગાંધીજીએ એમાં જોડાવાની પોતાની ફરજ માનીને સભ્ય થવા અરજી આપી ટ્રસ્ટીઓએ એમની અરજી નકારી દીધી કે આ માણસ irritating ટાઇપનો છે અહીં મારી વાત ઉમેરૂં છું ગોખલે કોંગ્રેસમાં નરમપંથી ગ્રુપના નેતા હતા બીજી બાજુ લોકમાન્ય ટિળક ગરમપંથી હતા બન્ન કરતાં ગાંધીજીએ જૂદો માર્ગ લીધો કાકા કાલેલકર બાપુ કી ઝાંકી માં એક પ્રસંગ આપે છે શરૂઆતનાં દિવસોમાં ટિળક ગાંધીજીને મળ્યા ચર્ચાઓ કરી અને બહાર આવીને એમણે કૉમેન્ટ કરી કે આ માણસ છે તો જોરદાર પણ આપણા કામનો નથી હું સ્મૃતિને આધારે લખું છું એક વર્ષ પૂરૂં થવા આવ્યું છે અને હવે ગાંધીજીએ પોતાના અભિપ્રાયો આપવાનું શરૂ કરી દીધું છે સૂરતમાં બોલતાં ગાંધીજી કહે છેઃ ભારતે જાગવાની જરૂર છે જાગૃતિ વિના પ્રગતિ શક્ય નથી દેશમાં જાગૃતિ લાવવી હોય તો દેશ સમક્ષ પ્રોગાર્મ રાખવો પડશે અને ગાંધીજી ફરી પોતાના દક્ષિણ આફ્રિકાના અનુભવને અતિ વિશાળ ફલક પર લાવવાની તૈયારી કરે છે તમે આ રીતે જોડો છો મોહનદાસ ગાંધીના મુસ્લિમ કોમ સાથે ત્યાં સ્થપાયેલા સંપર્કો અને એમાંથી ઉત્પન્ન થયેલી હિન્દુ મુસ્લિમ અભિન્નતાની પ્રતીતિ ગિરમીટીયાઓ સાથેના સંપર્કમાથીપેદા થયેલા અસ્પૄશ્યતા વિરોધી વિચારો જનતાના સીધા સંપર્કને કારણે અગ્રેજી છોડીને લોકોની ભાષામાં કામ કરવાનો એમનો આગ્રહ અને આર્થિક પાયમાલીમાંથી ઊગરવા સ્વાવલંબનનો માર્ગ અને એનું પ્રતીક ચરખો ગાંધીજી કહે છે કે આ ચાર વાતો સિદ્ધ થાય તો સ્વરાજ હું એક વર્ષમાં અપાવીશ આ વાત કોઈ નેતાને ગળે નહોતી ઊતરતી પણ થાય શું ગામડું કોઈએ જોયું નહોતું અને અહી માત્ર પાંચ છ વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાથી આવેલો માણસ દાવો કરે છે કે હું દેશની જનતાને જાણું છું પરંતુ સ્વરાજ એક વર્ષમાં પાકો વાણિયો જનતા સાથે પણ સોદાબાજી કરે છે આ ચાર કામ કરો બસ સ્વરાજ તમારૂં તમે લખ્યું છે કે આ ચાર વાતો વચ્ચે મેળ શો એનું લૉજિક તો ગાંધી જ જાણે તમારૂં પુસ્તક વાંચતાં મને વિચાર આવ્યો કે અંગ્રેજીના વિરોધમાં માત્ર લોકો સાથે જોડાવાની ભાવના નહોતી એ જ્યાંથી અંગ્રેજિયતની શરૂઆત થઈ હતી એ મૅકૉલેવાદને ચેલેન્જ હતી એ જ રીતે ભારતની અંગ્રેજો દ્વારા લૂંટની શરૂઆત કાપડ ઉદ્યોગથી જ થઈ હતી ને એના જવાબમાં ગાંધીજી ચરખો પસંદ કરે છે અંગ્રેજ હકુમત સામેની મૂળભૂત ચૅલેન્જનાં આ બન્ને પ્રતીક છે જો કે આ માત્ર મારો વિચાર છે ખરેખર ગાંધીજીએ એવું કઈ કહ્યું નથી મને સારૂં લાગ્યું એટલે તમને કહી દીધું આમ દેશની એક વિશાળ બહુમતીને ગાંધીજીએ પોતાની તરફ વાળી લીધી અને મને કે કમને કોંગ્રેસે એમનો કાર્યક્રમ સ્વીકારવો જ પડૅ એવી સ્થિતિ ઊભી કરી દીધી જનતાની નાડ પર એમનો હાથ હતો એ સૌ સમજી ગયા હતા ખૂબી એ છે કે આ સમય સુધી ગાંધીજીનું પોતાનું કોઈ સંગઠન નહોતું કોંગ્રેસ પણ નહીં પરંતુ હવે કોઇ પણ મુદ્દો હોય ગાંધીજી પાસે સૌ આવતા થઈ ગયા એમની સભામાં માળસ હક્ડૅઠઠ ભેગું થાય આગળની લાઇનમાં હોય તેને જ કદાચ સંભળાય પણ સાંભળવા કોણ આવતું હતું દર્શન થાય એટલે બસ અહીં તમારી ટીકા સાચી છે લેલિવેલ્ડભાઈ દર્શન કરવાં એ ભારતનો સ્વભાવ છે સાંભળવાની જરૂર ઓછી તો બોલવાની કે વિચારવાની વાત તો ક્યાં કરવી રોજ પગે લાગનારાઓની સંખ્યા એટલી મોટી હતી કે ગાંધીજીના પગ સૂઝી જતા ટ્રેનમાં જાય તો લોકોને કેમ જાણે કેમ સમાચાર મળી જાય અને જનમેદની સ્ટેશને સ્ટેશને એકઠી થઈ જાય મહાત્મા દેખાય ન દેખાય એની ટ્રેનનાં તો દર્શન થયાં એક વાર તો ગાંધીજી પોતે જ કંટાળી ગયા મુસાફરીમાં જરાય આરામ નહોતો મળ્યો અને આ નવી ભીડનો જયજયકાર સાંભળીને ઊઠ્યા અને સૌને જવા કહ્યું પણ કોઈ હટે જ નહીં ગાંધીજી એવા અકળાયા કે એમણે દરવાજા પર ત્રણ વાર માથું પછાડ્યું લેલિવેલ્ડભાઈ તમે લખો છો કે અહિંસાના આ પુજારીએ પાછળથી કબૂલ કર્યું કે એમને કોઈ ઉપર હાથ ઉપાડી દેવાની ઇચ્છા થઈ આવી હતી આ પ્રસંગ રાજમોહન ગાંધીએ એમના પુસ્તક good boatmanમાં પણ આપ્યો છે આ જ કારણે એમને છેક બિહારમાં ચંપારણ જવાનું આમંત્રણ મળ્યું નક્શામાં ચંપારણ ક્યાં છે તે તો ઠીક પણ ગાંધીજીએ નામ પણ નહોતું સાંભળ્યું પણ ચંપારણ એમને આપણો માણસ માનતું હતું ચંપારણમાં સરકારે ખેડૂતો પાસેથી ફરજિયાત જમીનો લીઝ પર લઈ લીધી હતી અને ગળીનું વાવતર કરવા અંગ્રેજ પ્લાંટરોને આપી દીધી હતી ખેડૂતો માટે ગળી વાવવાનું ફરજિયાત હતું એમની જ જમીન અને એ જ અંગેજોના ગુલામ ગળીના મજૂર ગાંધીને ગિર્મીટિયા યાદ આવે જ ને અને શારીરિક અત્યાચારો પણ માઝાઅ મૂકી ગયા હતા અહીં ગાંધીજીએ ચીંથરેવીંટ્યાં ગાલ અને પેટમાં ખાડાવાળાં માણસ જોયાં કલેક્ટરે ગાંધીજીના પ્રવેશ સામે મનાઇહુકમ ફરમાવ્યો તો એમણે તો ત્યાં જ અઠ્ઠે હી દ્વારકા કર્યું અને આખા દેશમાં કેટલાયને પત્રો લખવા માંડ્યા ચંપારણના શોષણ પરથી પરદો હટી ગયો સરકાર મુંઝવણમાં પડી અંતે ચંપારણની સ્થિતિની તપાસ માટે સમિતિ બનાવવાની સરકારને ફરજ પડી અને એમાં ગાંધીજીને પણ લીધા એ જ રીતે ખેડામાં ભારે વરસાદમાં પાક બરબાદ થઈ ગયો પણ સરકાર મહેસૂલ માફ કરવા તૈયાર નહોતી ચંપારણમાં રાજેન્દ્રપ્રસાદ ગામ્ધીજીને મળ્યા તેમ અહીં એમણે વલ્લભભાઈને જોતર્યા ખેડૂટોનાં ઢોર ડઃઆંખર વાસણકુસણ લીલામ થઈ ગયાં પણ મહેસૂલ ન ભરવું તો નહીં જ આ બે ઘટનાઓએ ગાંધીજી અને જનતાને એકાકાર કરી દીધાં આ દરમિયાન વિશ્વના તખ્તા પર એક મહત્વની ઘટના બની પહેલા વિશ્વયુદ્ધ પછી તુર્કીને પરાજિત કરીને બ્રિટન વગેરે રાષ્ટ્રોએ ખલિફાના શાસનનો અંત આણી દીધો આની સામે હિંદુસ્તાનના મુસલમાનોમાં ભારે રોષ હતો બે ભાઈઓ મૌલાના મહંમદ અલી અને શૌકત અલીએ મોરચો સંભાળ્યો હતો એમણે ગાંધીજીને નેતા બનાવ્યા ગાંધીજી દક્શ્હિણ આફ્રિકાથી જ ધર્મના ભેદભાવ વિના દરેકને હિન્દી તરીકે જોતા હતા અને અહીં એમને દક્ષિણ આફ્રિકા કરતાં પણ મોટું કામ કરવાનું બીડું ઝડપ્યું હતું એમાં એમને કોમી મતભેદો આડૅ આવતા હતા એમણે મુસલમાનોને સાથ આપ્યો અને હિન્દુઓને પણ સાથ આપવાની સલાહ આપી મૉટું આમ્દોલન થયું મહંમદ અલી ઝીણા એનાથી વિરુદ્ધ હતા અને મુસલમાનો પર એમની ખાસ પ્રભાવ પણ નહોતો ખરો પ્રભાવ અલી ભાઇઓનો હતો આ ટાંકણે નાગપુરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હવે ગાંધીજી રાષ્ટ્રીય તખ્તા પર પોતાના અધિકારથી આવવા તૈયાર હતા દક્ષિણ આફ્રિકાનો બ્રિટિશ સામ્રાજ્યનો વફાદાર નાગરિક હવે બંડ પોકારવા સજ્જ હતો જનતા એની સાથે હતી એમણે અસહકારના આંદોલનનો ઠરાવ રજૂ કર્યો એમાં વિદ્યાર્થીઓ સ્કૂલ કૉલેજ છોડે વકીલો વકીલાત છોડે સરકારી નોકરો રાજીનામાં આપીને વહીવટીતંત્રને ખોરવી નાખે રેલવે કર્મચારેઓ નોકરી છોડૅ તો શું હાલત થાય અને પોલીસ તથા આર્મીના જવાનો કોંગ્રેસમાં સનસનાટ ફેલાઈ ગઈ સમર્થ્ન અપનાર હતા તે વિરોધ કરનારા પણ હતા સમર્થન આપનારા માત્ર ગામ્ધીજી આગળ કઈં નહીં ચાલે એમ માનીને ચાલતા હતા બધા જ મુઇસલમાનોએ ગાંધીજીને સજ્જડ ટેકો આપ્યો અને સાંકડી બહુમતીથી ઠરાવ મમ્જુર રહ્યો વિરોધ કરનારામાં મહંમદ અ લી ઝીણા હતા એમણે મિસ્ટર ગાંધી એમ સંબોધન કરતાં જ જનમેદની ઊકળી ઊઠી ઝીણા પાર્લામેન્ટરી ચર્ચાઓમાં માનતા હતા એમને કહ્યું કે મિસ્ટર ગાંધીના માર્ગે દેશ અરાજકતા તરફ જશે લોકોએ એમને પૂરૂં બોલવા પણ ન દીધા ઝીણા વૉક આઉટ કરી ગયા આ વૉક આઉટ અંતે દેશના ભગલામાં પરિણમ્યો આખા દેશે અસહકારના આંદોલનમાં ઝંપલાવ્યું ઠેરેઠેરેથી વિરોધ દેખાવો સભાઓ અને મોરચાઓ સરકારી કચેરીઓ પર કોંગ્રેસના ધ્વજ લહેરાવવા લાઠી ગોળી જેલ સરકારેને પહેલાં તો આંદોલન થશે એમ પણ નહોતું લાગતું પણ પછી હદ કરી દીધી એવામાં ચૌરીચૌરામાં પોલીસના દમન્થી કંટળેલા માનસોએ પોલીસ ચોકીને ઘેરી લીધી અને આગ લગાડી દીધી ૨૨ સિપાઇઓ બળી મર્યા અને ટૉળાએ મહાત્માગાંધી ઝિંદાબાદ ના નારા પોકાર્યા હાહાકાર થઈ ગયો ગાંધીજીને આઘાત લાગ્યો આંદોલન અહિંસક નહોતું રહ્યું લોકો અહિંસાનો પાટઃ બરાબર શીખ્યા નથી એવું એમને લાગ્યું ગાંધીજીએ આંદોલન પછું ખેંચી લીધું સરકારને ભયંકર આમ્ચકો આપે એવી સ્થિતિમાં આંદોલન પહોંચી ગયું હતું ત્યાં જ યૂ ટર્ન પણ આંદોલનના એકમાત્ર કમાંડર તરીકે ગાંધીજીનો શબ્દ એટલે લોકોને મન ભગવાનનો બોલ દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યુ પણ કમાંડર એકનો બે ન થયો લાલા લાજપત રાયે કહ્યું કે આપણી નિષ્ફળતા પણ આપણા નેતા જેવી જ મહાન છે ગાંધીજીએ દેશમાં માત્ર ત્રણ રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યાં માત્ર ત્રણ અને તે પણ દસ દસ વર્ષના ગાળે આ એમાંનું પહેલું આંદોલન હતું દસ વર્ષ પછી ૧૯૩૦માં સવિનય કાનૂનભંગનું આંદોલન થયું અને તે પછી ૧૯૪૨નું ક્વિટ ઇંડિયા આંદોલન વચ્ચેના દસ વર્ષના ગાળામાં એ દેશની જનતાની ઇચ્છા શક્તિ તપાસતા રહ્યા લોકોને તૈયાર કરતા રહ્યા પણ પોતે જે પ્રોગ્રામ ૧૯૧૫ ૧૬માં નક્કી કર્યો હતો એના મૂળ્ભૂત મુદ્દા કદી ન બદલ્યા એક જબ્બર ટૅક્ટીશિયન વ્યૂહબાજ તરીકે નવા નવા રસ્તા શોધતા રહ્યા નવી દલીલો અને જૂના અનુભવોને નવેસરથી તાજા કરીને સમયની માંગ પ્રમાને એમાં ફેરફાર કરતા રહ્યા અને દરેક વખતે સરકાર ગફલતમાં રહેતી કારણ કે ગાધીજી tip of the iceberg તો દેખાડતા અને એનાં પરિનામોની પણ આગાહી કરી દેતા પરંતુ આવું આમ્દોલન થશે કે કેમ એવી શંકા નહેરુના મનમાં પણ રહેતી તો બિચારા વાઇસરૉયને તો શું કહીએ લેલિવેલ્ડભાઈ તમારી સાથે ગાંધીયાત્રા કરવાની મઝા આવે છે અને આ પત્રમાળા હું બ્લૉગ તરીકે પણ મૂકતો રહ્યો છું જેથી ગાંધીયાત્રામાં બીજા મિત્રો પણ સામેલ થઈ શકે આજે આટલું જ હવે આટલું મોડું નહીં કરૂં અને જલદી આવીશ વચન પણ મુસ્લિમ મિત્રો કહે છે તેમ ઇન્શાલ્લાહ પણ જોડું છું તમારા સૌની કુશળતા ઇચ્છું છું લિખિતંગ દીપક ધોળકિયા like loading author dipak dholakia posted on 15 08 2011 categories uncategorized leave a comment on great soul mahatma gandhi 6 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.YELLOW status (not for everyone)website (probably) only for adults
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 179 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-179


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Fri, 21 Aug 2026 07:43:24 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2011/08/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Fri, 21 Aug 2026 07:43:25 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 14.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=462.0

Meta Tags

title="2011"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓગસ્ટ 2011 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during August 2011"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size211354
load time (s)0.514679
redirect count1
speed download91167
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"