If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2012/02 - 2012.

site address: wallsofignorance.wordpress.com/2012/02/ redirected to: wallsofignorance.wordpress.com/2012/02

site title: 2012...

Our opinion (on Thursday 20 August 2026 10:10:09 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=9 posts published by Dipak Dholakia during February 2012;

Headings (most frequently used words):

છે, તે, પણ, તો, કે, અને, એક, માટે, કામ, નથી, જોડણી, જોઈએ, એમ, શકાય, રહે, હોય, શબ્દો, હવે, જે, કોશ, બાબતમાં, આવી, શકે, કોશની, આવે, શ્રી, ઉપરાંત, ચાલુ, થાય, જરૂર, પરંતુ, કરવામાં, થઈ, તેમાં, જેમ, કરી, તથા, આજે, ઉદાહરણો, ગુજરાતી, આવૃત્તિની, પ્રસ્તાવના, આગળ, વ્યુત્પત્તિ, આથી, કરીને, એવી, એટલે, મદદ, જો, ની, પછી, લેખ, શબ્દપ્રયોગો, પેઠે, આવ્યા, આવૃત્તિમાં, કોશમાં, નહિ, આપણી, તેમને, કરવા, પર, કાંઈક, આમ, તેથી, આવૃત્તિ, ત્યાં, બધી, લઈને, છૂટ, કરવું, ચિહ્ન, લાગે, દ્વારા, સંગ્રહ, dipak, સામગ્રી, નહીં, ધ્યાન, ઉપર, કહી, શબ્દોની, એટલું, સ્વતંત્ર, શબ્દપ્રયોગ, કોઈ, અર્થ, ખૂબ, કેટલાક, છીએ, હશ્રુતિ, બે, અનુસ્વાર, મુશ્કેલી, પડે, પૂરી, ને, રીતે, જોતાં, પહેલી, સ્થાન, ઉઘાડું, કર્યો, તેને, ગણાય, જ્યાં, જૂના, મુખ્ય, એમાં, કરે, લે, પ્રમાણે, નિયમ, ઠીક, વિચાર, નક્કી, સ્થાનોએ, અંગે, પાંચમી, વાત, વૈશ્વીકરણ, પ્રાદેશિક, ભાષાઓ, મૃત્યુઘંટ, લેખક, બાબુભાઈ, ચોથી, ભાગ, ત્રીજી, dholakia, spam, blocked, થયું, તેની, ઊતરે, શિષ્ટ, ભાષાની, ખ્યાલ, એવો, શો, ચર્ચા, કરવાની, ઉત્પન્ન, અમુક, શબ્દ, સાથે, કરવાનું, અમને, જરૂરી, ઉચ્ચારણ, વ્યક્ત, લઈએ, યશ્રુતિ, સામાન્ય, જોડણીના, ખાસ, વખતે, હતી, પહોળા, કહેવું, નોંધ, વિષે, લખી, આપી, શંકાને, છેવટે, કરવાનો, પ્રશ્ન, નવી, રૂપે, શબ્દભંડોળ, નવા, તળપદી, બોલીઓમાં, સંઘરવા, અમે, સારી, મોટો, ભાષાપ્રેમી, વિ૦, ઉદાહરણ, ટાંકી, ગુજરાતીના, અધ્યાપકો, એવું, થશે, કરીએ, ભૂલ, શબ્દોમાં, સ્પષ્ટ, જોઈ, કાવ્યની, નં૦, કર્યા, કાવ્યમાં, માત્રા, કવિઓ, શું, બહુધા, જેવું, ખોડાનું, વું, જગ્ત, જોડાક્ષરને, છૂટો, પાડી, માત્રાવૃદ્ધિ, લેવા, ઉમેરી, વગેરે, તેવી, દરેક, હજી, પારસી, ઠેર, વિજ્ઞાનની, પરિભાષા, ઊભું, શાસ્ત્રીય, તોય, સેવા, તરફ, કામો, દૃષ્ટિએ, ટાંકવાં, કાલક્રમે, કિંમત, ઓક્સફર્ડ, જેથી, આવું, ગ્રંથોની, પડી, આપવા, આવાં, મળી, વધારે, આભાર, પરવારી, અપીલ, સહકાર, મહિનો, ફેબ્રુવારી, 2012, ભાષાનો, વાળ, વાંકો, થવાનો, આખી, આવતીકાલે, matrubhasha, no, saad, સો, વાતની, ગુર્જરીકુંજે, ઉગે, પ્રભાત, better, way, to, serve, our, language, સુથાર, બીજો, અંતિમ, બેમાંથી, પહેલો, eid, milad, un, nabi, shree, nar, ke, naaree, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, જુગલકીશોર, વ્યાસ, દીપક, મહેતા, ગઈકાલથી, ઉપલબ્ધ, સાધનોમાંથી, લઈ, લીધી, ભાષામાંના, સંઘરાયેલા, પ્રયોગો, નોંધવામાં, શબ્દપ્રયોગોનો, એટલો, પહેલવહેલો, પૂરેપૂરો, હરગિજ, સાહિત્યમાંથી, ખોળવા, રચાવો, શક્તિનો, આપણને, નવો, પૂરો, સંભવ, કોને, કહેવો, કહેવત, બેમાં, ફેર, બધા, પ્રશ્નોની, અહીં, નોંધું, કહેવતો, સંઘરી, શબ્દોના, યોગથી, તેમના, શબ્દાર્થથી, વિલક્ષણ, કરાય, ગણીને, સંઘર્યા, શબ્દને, રૂઢિથી, વાપરવો, નોંધવા, પ્રયત્ન, આવ્યો, શબ્દપ્રયોગનો, કરનારાઓને, બહુ, રસિક, પડ્યું, હતું, સંશોધનની, દિશા, ખોલે, લિપિ, રોમન, જેવી, ધ્વનિને, ઘણી, સવડ, છતાં, ધ્વનિ, શ્રુતિ, આપણે, લિપિમાં, ઉતારી, શકતા, રૂઢિ, છોડી, ચલાવી, વિવૃત, વિદ્વાનોએ, સંકેતોનાં, સૂચનો, કરેલાં, વાપરીએ, ઓછી, લખનારી, પ્રજા, ઝીણવટની, ઝંઝટમાં, નિયમમાં, એમને, સ્વીકારવામાં, નડતી, કોશકારે, ઉચ્ચારણનાં, સ્થાનો, જોડણીની, સાથોસાથ, બતાવવાં, વાચક, જોશે, પરપ્રાંતી, ભાઈએ, માગણી, ઉચ્ચારો, અલ્પપ્રયત્ન, અકાર, સૂચવવામાં, યોજેલા, સંકેતો, સમજૂતી, સૂચનાઓમાં, સંકેતસૂચિમાં, આપ્યાં, વિષેની, ગુજરાતીકોશોમાં, વાર, જોકે, નર્મકોશકારે, વિસ્તૃત, વગેરેવાળા, યાદી, પોતાની, પ્રસ્તાવનામાં, ઉચ્ચારણની, કંઈક, ઉકેલ, દર્શાવી, મનાતો, ઉચ્ચાર, જોવાનું, પ્રશ્નને, વિવેક, ઊભો, પરિપૂર્ણતા, સાધવા, તપાસવી, નવું, કાર્યક્ષેત્ર, ઊઘડે, ભાષાના, પડ્યા, સાહિત્યમાં, ભાષા, બધેથી, વીણી, વીણીને, કોશનું, પ્રયોજન, સદાનું, માન્યું, એનો, સંઘરો, થયો, મિત્રો, ઉલ્લેખ, રા૦, પાઠકનો, કરવો, નિયમપૂર્વક, જુએ, પોતાના, રાખે, દર, મોકલી, ઉમેરાવી, અનેક, સહેજે, કેટલી, મદદથી, કોશનાં, બીજાં, અંગોમાં, સુધારાધારા, આવકારપાત્ર, કહેવાનું, પ્રાર્થના, અંદાજ, પોણા, લાખની, આસપાસ, પહોંચ્યું, હશે, નિયમોમાં, કશો, ફેરફાર, સુધારી, લેવામાં, છેઃ, ૧૦માં, ચાહ, નાં, રૂપોમાં, ચહાત, ચહાતો, તી, તું, લીધું, આવૃત્તિના, ચાહતું, આપ્યું, પરથી, આનંદની, નોંધવાની, ૧૯૪૦, માં, મુંબઈ, સરકારે, શિક્ષણ, પાઠયપુસ્તકો, જોડણીકોશને, માન્ય, પૂ૦, ગાંધીજીએ, લગભગ, ૨૫, વર્ષ, ઉપાડેલું, સફળતા, મેળવે, ઠરાવ, તેઓશ્રીએ, આનંદ, હતો, એમના, ઉતારું, છુઃ, એમનું, લખાણ, અગાઉ, પા, ૨૨, ઉતાર્યું, પાન, ગૂજરાતી, એવા, મથાળે, ગાંધીજીનો, જુઓ, લખતાં, યાદ, તેઓશ્રી, તેમની, આજ્ઞારૂપ, ફૂલીફાલી, જોવાને, સદેહે, વચ્ચે, મર્મમાં, આઘાત, પહોંચે, એમનાં, ચરણોમાં, અર્પણ, થયેલો, માનસ, વિધિથી, સાદા, ૩૨, શક્યો, વધી, માનીને, ચાલવું, સાચવવી, પદ્યની, વિશેષ, જરૂરિયાતોને, કોક, વધારવી, ઘટાડવી, તેવાં, કાયમ, રાખી, હ્રસ્વ, દીર્ઘનાં, મૂકીને, લીધેલી, બતાવવી, ૩૨માં, બતાવ્યું, રીતમાં, કશી, અનુસરવામાં, બસ, ત્રીજું, સ્વીકારવા, અકારના, લોપને, છંદની, હે, વાંચવામાં, કહે, બીજી, જગ્યાએ, ક્, હેવું, લખવાથી, સરી, માત્રાલોપ, દેખાડવા, વપરાય, પૂરતી, સાચવવામાં, સરળતા, જગત, બહેન, બ્હેન, બેન, કરતાં, બ્, હેન, ઊલટી, લાગતાં, સાધે, પ્રકાશ, નું, પરકાશ, મેળવી, જોડાક્ષર, છંદને, વધારવામાં, સ્વામિન, સ્વામિન્ન, જોબન, જોબંન, માત્રામાં, લેવાતો, વધારો, સંકેત, સૂચવી, મૂળ, સાચવી, સારું, યોજવો, અઘરો, કવિને, લેવી, લેશે, કાવ્યના, પ્રકાશકો, ધોરણ, વિનંતી, આગળનું, કરાશે, થતી, તેમાંની, કેટલીક, બાબતો, ઊભી, પડેલા, પ્રાંતીય, બધું, ગુજરાતીનો, ઢબે, શિક્ષકોનું, યુનિવર્સિટીઓનું, જવા, લાગ્યું, પ્રગતિ, શબ્દભંડોળને, થયાં, અર્થોનાં, બાબત, કહેવાય, કોઈક, સ્થાને, ટાંક્યાં, અવતરણ, આપવામાં, આવ્યાં, અનિવાર્ય, બૃહત્કોશમાં, ખરું, જોઈને, અર્થવિકાસ, ચકાસવામાં, ખરી, સાચો, પૂરતું, ખૂટે, કોશોમાં, પડેલી, હજારો, કાર્યાલય, પાસે, કાપલીઓમાં, નોંધો, પડેલાં, બધાં, ઉપરથી, અર્થો, નોંધાયા, તેમનાં, આપીએ, ચાલી, અર્થવિકાસની, એકઠાં, અંગ્રેજી, મહાકોશ, પદ્ધતિએ, કંડિકાઓ, રચવાનું, અત્યારે, દૂરનો, આદર્શ, ભાષામાં, સંશોધનકામ, વિદ્વત્તા, અત્યાર, સુધીમાં, એવાં, રેડાયાં, હાથ, ધરી, દાખલો, આપું, આપણા, કવિઓના, પ્રમાણભૂત, વાચનાઓ, સિદ્ધ, બહાર, તાત્કાલિક, ઉપાડી, સાહિત્યયુગોના, પ્રધાન, ગ્રંથો, પદ્ધતિ, કઢાય, કરવાને, આધારભૂત, વાચનાઓનું, સંપાદન, થવું, વાંચીને, કાપલીઓ, ઇચ્છનારા, સ્વયંસેવક, વિદ્વાનો, મેળવવાના, કોશને, ડગલું, દરમિયાન, પ્રકારનું, સાહિત્ય, જોતા, રહી, સંઘરાયા, વીણતા, રહેવું, સંશોધન, તુલનાત્મક, અર્થે, બંગાળી, સિંધી, નેપાળી, કાનડી, ઇત્યાદિ, ભાષાઓએ, પહોંચવું, ચાલતાં, ઉત્તરોઉત્તર, ખીલતો, વધતો, લાગી, મૅટ્રિક, કક્ષાના, વિદ્યાર્થીઓ, નાનો, વિનિત, રચવો, માફકસરની, કિંમતે, પાર, પાડવા, રૂ, ૧૨, આજની, તરફની, મોંઘવારી, અંતે, આવૃત્તિને, સાંગોપાંગ, અનેકવિધ, મદદની, પાડનાર, સૌનો, માનું, છું, વગર, મેં, શરૂમાં, મુશ્કેલીઓમાં, શકાત, વખતસર, શકાયું, પરવરદિગાર, પરમેશ્વરનો, માનીએ, ૧૫, ૪૯, મગનભાઈ, પ્રભુદાસ, દેસાઈ, 21મી, ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય, માતૃભાષા, દિન, છેલ્લા, અઠવાડિયામાં, પહેલાં, ભાષાશાસ્ત્રી, સુથારનો, સાહિત્યિક, પત્રકાર, દીપક્ભાઈ, મહેતાનો, પ્રસિદ્ધ, ભાષાને, પ્રોત્સાહન, મુખ્યત્વે, બ્લોગરોને, અનુલક્ષીને, જુગલકિશોરભાઈ, વ્યાસની, પ્રકાશિત, આના, સક્રિયપણે, વિનંતિ, ગુજરાતીમાં, બ્લોગની, સંખ્યા, હજારથી, હોવાનો, મારો, શક્ય, તેટલા, બ્લોગરો, વાચકોનું, આકર્ષિત, આપના, વિના, ચાલશે, મને, ખાતરી, જાતનો, રહેશે, ગુજરાતીની, આપણાથી, કઈં, બની, ઊંઝા, જોડણીમાં, જોવા, મળશે,

Text of the page (most frequently used words):
અને (155), માટે (82), નથી (70), હોય (51), કામ (51), ગુજરાતી (48), શ્રી (46), એટલે (42), કરી (35), 2012 (34), હવે (34), થાય (31), શબ્દો (31), #આવૃત્તિ (31), જોઈએ (30), સાથે (30), ઓક્ટોબર (29), જાન્યુઆરી (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), આવી (28), જોડણી (28), આગળ (27), બીજી (27), વ્યુત્પત્તિ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), ત્યાં (26), આજે (26), પરંતુ (26), તથા (26), ફેબ્રુવારી (25), માર્ચ (25), શકાય (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), એને (23), રીતે (23), 2015 (22), પછી (22), નહીં (22), કોઈ (22), ભાષા (22), આવે (22), કોશ (22), કોશની (21), શકે (21), રહે (20), શું (20), એવી (20), હતું (20), કર્યો (20), 2011 (19), આપણે (19), પ્રસ્તાવના (19), તેમાં (19), જેમ (19), ઉપરાંત (19), 2013 (18), 2022 (18), હતી (18), થયો (18), અહીં (18), છીએ (18), એમાં (18), આવૃત્તિમાં (18), જરૂર (18), ગણાય (17), તરીકે (17), તેની (17), એમણે (17), હતો (17), એવા (17), ભાષાના (17), ત્રણ (17), કરીને (16), વાત (16), આવૃત્તિની (16), બાબતમાં (16), નવી (15), ત્રીજી (15), શબ્દ (15), મળે (15), પડે (15), તત્સમ (15), પરથી (15), 2014 (14), dipak (14), એવું (14), પહેલી (14), બધી (14), કરે (14), આવ્યા (14), મળી (14), અંગે (14), આપણી (14), કરવામાં (14), ભાગ (14), 2025 (13), કરવા (13), ઉપર (13), એનો (13), અર્થ (13), પ્રમાણે (13), અમે (13), આપી (13), હતા (13), એટલું (13), dholakia (12), જાય (12), સુધી (12), લાગે (12), કરતા (12), આરબો (12), કર્યું (12), જ્યાં (12), માત્ર (12), તરફ (12), શબ્દોની (12), ફારસી (12), જેવું (12), શરૂ (11), લેખ (11), છતાં (11), ચર્ચા (11), કરવાની (11), એમની (11), એમના (11), વખતે (11), થયું (11), ઠીક (11), શબ્દપ્રયોગો (11), ભાષાઓ (11), like (10), uncategorized (10), પ્રસ્તાવનાઓ (10), બહુ (10), કરવાનું (10), માં (10), નામ (10), છું (10), કોશમાં (10), તેને (10), કઈં (10), તેઓ (10), બહાર (10), લઈને (10), મુખ્ય (10), પડી (10), દૃષ્ટિએ (10), જેવી (10), રૂપે (10), અંગ્રેજી (10), આવ્યાં (10), ચાલુ (10), આથી (10), માતૃભાષા (10), language (9), categories (9), posted (9), author (9), loading (9), કહી (9), કારણ (9), બધા (9), સ્પષ્ટ (9), એના (9), પહેલાં (9), બને (9), પહેલો (9), આવ્યો (9), કર્યા (9), ફેરફાર (9), નવા (9), ઉપયોગ (9), મુશ્કેલી (9), તેથી (9), કેમ (9), કરતાં (9), નિયમ (9), ભાષાની (9), અમુક (9), ચોથી (9), જુદી (9), martyrs (8), freedom (8), struggle (8), સંદેશ (8), ટિપ્પણીઓ (8), થશે (8), હું (8), લગભગ (8), કેટલાક (8), જોવા (8), એની (8), દરેક (8), ખાસ (8), કહ્યું (8), વિચાર (8), પ્રયત્ન (8), એવો (8), મદદ (8), અમને (8), બીજો (8), ઉચ્ચારણ (8), પ્રશ્ન (8), કરવી (8), વિષે (8), તેમને (8), જોતાં (8), નહિ (8), ગુજરાતીના (8), કરવું (8), પૂરી (8), લોકો (8), wordpress (7), com (7), મારી (7), indian (7), ફક્ત (7), તેના (7), રુપે (7), પોતાના (7), વાર (7), બધું (7), એમનો (7), બની (7), જેવા (7), ત્યારે (7), ગયા (7), કરવાનો (7), નવો (7), સામાન્ય (7), ભાષાનો (7), રૂપો (7), વગેરે (7), વધુ (7), હશે (7), સાહિત્ય (7), શબ્દભંડોળ (7), બાબુભાઈ (7), ચાર (7), હજી (7), વિદ્યાર્થીઓ (7), બધાં (7), પ્રાદેશિક (7), વર્ગ (7), વર્ગમાં (7), કરો (6), શોધો (6), દ્વારા (6), પ્રગટ (6), મેં (6), આનંદ (6), પાંચમી (6), તેમ (6), હોઈ (6), ભાષાકીય (6), કહે (6), ધર્મ (6), સૌને (6), અલ્લાહ (6), ગયો (6), કારણે (6), આપવા (6), એમને (6), બીજા (6), વળી (6), પરિભાષા (6), વધારે (6), રજૂ (6), શબ્દોને (6), વસ્તુ (6), ઘણી (6), કાંઈક (6), આપણા (6), શુદ્ધ (6), ઉપલબ્ધ (6), સંસ્કૃત (6), આવૃત્તિનું (6), જોઈ (6), તૈયાર (6), લાગ્યું (6), મને (6), કહેવું (6), સંખ્યા (6), ધ્યાન (6), ઉદાહરણો (6), વૈશ્વીકરણ (6), વિદ્યાર્થી (6), ગુજ (6), શાં (6), બારી (5), આવો (5), નોંધ (5), નહોતો (5), નહોતું (5), તેનો (5), જુઓ (5), રહી (5), વ્યક્ત (5), સ્થાન (5), પયગંબર (5), બાકી (5), તમે (5), કોઇ (5), વિશે (5), જરૂરી (5), વાંચવા (5), યાદ (5), રહ્યા (5), વર્ષે (5), કેટલીક (5), એમનું (5), પોતાની (5), શબ્દોમાં (5), સાહિત્યમાં (5), સંઘરવા (5), મોકલી (5), પ્રાકૃત (5), છૂટ (5), હશ્રુતિ (5), અનુસ્વાર (5), ઇત્યાદિ (5), શબ્દોનો (5), ઉચ્ચાર (5), ખ્યાલ (5), મરાઠી (5), અરબી (5), જોડણીની (5), એટલા (5), કાંઈ (5), મુંબઈ (5), હતાં (5), આવૃત્તિના (5), કરતી (5), એવાં (5), વાચક (5), બાદ (5), આવૃત્તિઓની (5), પ્રકાશિત (5), લેવા (5), અલગ (5), લાગી (5), દરમિયાન (5), તેમણે (5), સામગ્રી (5), મોટી (5), પેઠે (5), અનેક (5), સામાજિક (5), સામે (5), બોલે (5), શિબિરમાં (5), this (4), blocked (4), spam (4), સંગ્રહ (4), adventurous (4), subhashbabu (4), tags (4), થતી (4), જેવો (4), બન્ને (4), મળશે (4), સાથેનો (4), હોવાથી (4), શક્ય (4), બાબત (4), જાણીએ (4), બનીને (4), અર્થો (4), તેવો (4), રહ્યો (4), બનાવી (4), જુગલકિશોરભાઈ (4), સંદેશવાહક (4), પાછળ (4), ઇસ્લામમાં (4), મહંમદ (4), જાતે (4), એનું (4), માનીએ (4), ઘણા (4), આજના (4), આપ્યો (4), થવાનો (4), મુસલમાનોની (4), સ્થિતિ (4), જુદા (4), ઇસ્લામના (4), મળ્યો (4), જાણે (4), રાખી (4), સમાન (4), જવું (4), આખી (4), નજર (4), જતા (4), બાજુ (4), જીવતી (4), દિવસ (4), આવતા (4), ઊતરે (4), મગનભાઈ (4), કોશનું (4), જૂના (4), કરવો (4), સહકાર (4), જુદાં (4), આપવી (4), સ્થાનોએ (4), વિદ્વાનો (4), આશા (4), સ્વતંત્ર (4), સરકારી (4), સિદ્ધ (4), કિંમત (4), નાનાં (4), ખરું (4), યશ્રુતિ (4), તત્સમતા (4), શાળોપયોગી (4), જગ્યાએ (4), ભાષાઓના (4), પહોળા (4), જણાવ્યા (4), અંતે (4), જોડણીના (4), થયેલો (4), થયેલી (4), ઉત્તરોત્તર (4), કોશને (4), ઠરાવ (4), આભાર (4), મોટો (4), ગુજરાતીનો (4), મુખ્યત્વે (4), બનાવીને (4), તરત (4), જોશે (4), તેમની (4), નીચે (4), http (4), jjkishor (4), jodni (4), ange (4), કેવળ (4), સહેજે (4), તેવી (4), શબ્દપ્રયોગ (4), પ્રેસ (4), ઉપરથી (4), ઉઘાડું (4), ખૂબ (4), છેવટે (4), થયાં (4), ઠેર (4), લેખક (4), ચિહ્ન (4), નક્કી (4), મૃત્યુઘંટ (4), તબક્કો (4), ધીમે (4), ત્રીજા (4), આંતરરાષ્ટ્રીય (4), ફેબ્રુઆરી (4), શિબિર (4), ગમે (4), અક્ષર (4), other (3), ગુરુ (3), india (3), and (3), અભ્યાસ (3), લાંબી (3), રહ્યું (3), માંથી (3), કોશના (3), લખાયો (3), પાંચ (3), પુર્ણવીરામચીહ્ન (3), જણાવ્યું (3), ચલાવી (3), લેવામાં (3), આને (3), નામની (3), નું (3), ભાગે (3), જેનો (3), ઉલ્લેખ (3), વિચિત્ર (3), મિત્રો (3), ગુજરાત (3), સમય (3), સૌથી (3), સારો (3), જવાબદારી (3), વધી (3), કુરાન (3), ઉપયોગી (3), મુસલમાન (3), અર્થઘટન (3), સિવાય (3), અલ્લાહે (3), મેળવીને (3), માટેની (3), દીધી (3), જ્ઞાનની (3), છેઃ (3), જેમાં (3), ઇસ્લામ (3), જોર (3), ભારતીય (3), યુરોપ (3), દેશ (3), વેપાર (3), પ્રાર્થના (3), પોતે (3), દૂર (3), જશે (3), આશ્ચર્ય (3), આખા (3), વિચારીએ (3), માલ (3), પ્રદેશ (3), બાજુથી (3), વચ્ચે (3), વેપારી (3), પાસે (3), એકાદ (3), ગયું (3), પંડિત (3), માણસ (3), જન્મદિન (3), વર્ષ (3), છેલ્લા (3), વિદ્યાપીઠ (3), તરફથી (3), ગુજરાતના (3), એકઠા (3), તેટલી (3), શબ્દોના (3), જેટલી (3), અમારી (3), માગણી (3), કરીએ (3), વધારવી (3), બીબાં (3), શકી (3), ભાઈએ (3), શિષ્ટ (3), અમારે (3), આપોઆપ (3), અર્થમાં (3), ફેર (3), મૂળ (3), હિન્દી (3), ગુજરાતીની (3), ઊતરી (3), બતાવી (3), ગુજરાતીમાં (3), ભાષાઓને (3), વિશેષ (3), માન્યતા (3), વિદ્વાન (3), વાપરીએ (3), આવા (3), આપે (3), જોડણીકોશને (3), લીધો (3), કશો (3), યુનિવર્સિટી (3), બેઠકમાં (3), ગણતરી (3), ટકા (3), જ્ઞાન (3), આવતાં (3), સંઘરવામાં (3), મૂકવામાં (3), આવાં (3), કદાચ (3), બનવા (3), ધ્યાનમાં (3), રાખ્યું (3), છાપકામ (3), અટકી (3), પ્રજા (3), વખત (3), સંદર્ભમાં (3), પરવાનગી (3), જેથી (3), વાંચો (3), દિશા (3), તુલનાત્મક (3), બલ્કે (3), શંકાને (3), સૂચનો (3), ઉપયોગમાં (3), રજુ (3), ઉમેરો (3), પૂરું (3), પૂરતું (3), આવ્યું (3), શરૂમાં (3), થયા (3), સુધીમાં (3), એકઠાં (3), કાઢી (3), છૂટી (3), છેવટની (3), પટેલ (3), પહોંચે (3), વધ્યું (3), સંકેતો (3), ગયાં (3), જોડણીકોશ (3), તેનું (3), લક્ષણ (3), કાગળ (3), વગર (3), ચાલી (3), સાથોસાથ (3), વાતાવરણમાં (3), હોત (3), થવા (3), હાથ (3), સરકારે (3), શકીએ (3), લખી (3), હમણાં (3), આવું (3), ભૂલ (3), અધ્યાપકો (3), સ્તરે (3), વધવા (3), આધુનિક (3), આર્થિક (3), ફિશમૅન (3), પહેલા (3), મરવા (3), સુરક્ષિત (3), ગુજરાતીને (3), સમાચાર (3), વાળ (3), વાંકો (3), વિદ્યાર્થીલક્ષી (3), કહેવા (3), કોણ (3), કાંઇ (3), રચના (3), બોર્ડ (3), વીવીધ (3), વપરાશ (3), નોખા (3), અંગ્રેજીની (3), શરુ (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 363 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), વિભાગ (2), email (2), address (2), મેઇલ (2), shree (2), nar (2), naaree (2), પાંચેય (2), સમયના (2), આપવાની (2), પ્રસ્તાવનામાં (2), મારા (2), બ્લૉગ (2), મુકી (2), લીધે (2), શક્યો (2), આવૃત્તી (2), પુર્ણવીરામ (2), ચીહ્ન (2), પ્રથમ (2), કુલ (2), પ્રસ્તાવનાઓમાં (2), કોઈનું (2), બતાવવા (2), માગું (2), ક્યાં (2), સાચું (2), ગયેલા (2), લખાય (2), વાંધો (2), લાગુ (2), સાથેના (2), સાદા (2), રાખીને (2), ખરેખર (2), મુકવો (2), નારીજાતીસુચક (2), બેસે (2), મોટે (2), વપરાય (2), ગયેલું (2), જવાનો (2), એટલો (2), જુગલભાઈ (2), જોઇએ (2), ગાંધીજી (2), eid (2), milad (2), nabi (2), મૂલ્યો (2), ગુણ (2), ગ્રંથોમાં (2), મારો (2), આવવાનો (2), રહેલા (2), આનો (2), રસ્તો (2), કાર્ય (2), આયત (2), પુરોહિત (2), આખરી (2), માર્ગદર્શન (2), પુસ્તક (2), આયતો (2), મૂળભૂત (2), ચાલે (2), જેમનો (2), આયતોનું (2), કરનારા (2), મુસ્લિમ (2), શુભેચ્છાઓ (2), પયગંબરસાહેબે (2), મૃત્યુ (2), કોઈને (2), દિવસે (2), ઇસ્લામનાં (2), બસ્સો (2), માર્ગે (2), પડશે (2), વાંચવામાં (2), ઇતિહાસમાં (2), આંદોલન (2), વહાબી (2), દુનિયામાં (2), ઇસ્લામનું (2), સમાજ (2), પ્રથાઓ (2), જ્યારે (2), પહોંચી (2), સ્થાનિકના (2), હદીસ (2), ચીન (2), જાઓ (2), દૂરનો (2), વર્ષમાં (2), આરબોને (2), ઇસ્લામથી (2), અલ્લાહના (2), અસ્મિતા (2), આદેશ (2), આવેલી (2), દીધા (2), વર્ષોમાં (2), મક્કા (2), પડ્યું (2), રિવાજો (2), કર્યાં (2), બધાને (2), અલ્લાહની (2), ગીતા (2), જુએ (2), ફેલાઈ (2), મહત્વ (2), સમયમાં (2), મહંમદનો (2), જન્મ (2), વર્ચસ્વ (2), દેશમાં (2), નાનો (2), રોમન (2), નહોતી (2), અંશે (2), અસર (2), પડતી (2), મક્કાના (2), સાંસ્કૃતિક (2), નાનું (2), નાખવાનું (2), મનાતી (2), લખ્યું (2), પડ્યાં (2), માગણીનું (2), મિલાદ (2), દિવસો (2), વ્યવસ્થા (2), જાહેરાત (2), ભક્તિ (2), કદી (2), પયગંબરનો (2), ભાવના (2), પ્રભુદાસ (2), દેસાઈ (2), પૂરો (2), મેળવી (2), વપરાતા (2), ધારણા (2), અપભ્રંશ (2), આવશ્યક (2), તેટલો (2), તેટલાં (2), ગણિત (2), વિષયો (2), સ્વભાષા (2), મારફત (2), વિજ્ઞાનને (2), જેની (2), કેટલુંક (2), પ્રસિદ્ધ (2), બધે (2), શિક્ષકગણ (2), સંઘરવાનું (2), જાતનો (2), વધતા (2), કોઈની (2), સારુ (2), જગા (2), વાપરનારને (2), સૂચના (2), સારા (2), ગણાઈ (2), શબ્દનું (2), અંગ (2), ઉચ્ચારણની (2), લિપિ (2), વિવૃત (2), બાબતો (2), સંકેત (2), યોજીને (2), કોશકારે (2), કયું (2), ઉચ્ચારો (2), ભિન્ન (2), બોલાય (2), પદ્ધતિ (2), નિર્દેશ (2), કહેવાની (2), ક્રિયાપદોની (2), સ્વરૂપ (2), મર્યાદા (2), શબ્દના (2), સ્વાભાવિક (2), પોર્ટુગીઝના (2), દાવો (2), કોશો (2), અંગેનાં (2), આવેલાં (2), સૂચન (2), તદ્ભવ (2), ગણ્યા (2), અંત્ય (2), ફરકના (2), સ્વીકારી (2), સંતોષ (2), રૂઢ (2), થતો (2), જવાથી (2), લખવા (2), આપવામાં (2), સ્પષ્ટીકરણ (2), ભાષામાં (2), તેમના (2), લોપ (2), કોશોમાં (2), નયે (2), જોડણીનો (2), લાભ (2), ક્ષતિ (2), ગયેલી (2), તેટલા (2), ક્રિયાપદનાં (2), નિયમોમાં (2), અન્ય (2), વાપરવો (2), મળ્યા (2), પૂરતો (2), આમાં (2), નવું (2), વ્યુત્પત્તિમાં (2), અલબત્ત (2), ત્યાર (2), દોઢ (2), ટકો (2), અંગ્રેજીના (2), દેખાઈ (2), અંદાજ (2), વાચનમાં (2), પુસ્તકો (2), વધારો (2), ક્રિયાપદોનાં (2), તેવાં (2), બનાવવાની (2), તેટલું (2), વાંચી (2), મુજબ (2), આપીને (2), નકલો (2), ૧૯૩૭ (2), ચાલશે (2), સંશોધનની (2), યોજના (2), આવૃત્તિને (2), થોડો (2), પડ્યો (2), ખલાસ (2), ચૂનીલાલ (2), જોડણીકોશની (2), વિનંતિ (2), આવ્રુત્તિની (2), જુગલભાઈએ (2), આવશે (2), મોકલ્યો (2), સંદર્ભ (2), નવલકથા (2), ચિંતન (2), જવાબ (2), વ્યાસની (2), મૂકી (2), બેમાંથી (2), આવતીકાલે (2), બંગાળી (2), સિંધી (2), કહેવાય (2), નોંધી (2), સમજવાનું (2), ઢબે (2), તુલના (2), વિકાસ (2), અર્થે (2), થયેલું (2), એકસાથે (2), જગાએ (2), નોંધવા (2), દર્શાવી (2), હિંદુસ્તાની (2), હિંદી (2), લીધા (2), સંઘરી (2), લેવાનું (2), ઉમેરા (2), વરસે (2), કાર્યાલય (2), નગીનદાસ (2), પારેખ (2), શાસ્ત્રી (2), બારોટે (2), પૂર્વતૈયારી (2), થયેલા (2), વિવિધ (2), મૂકીને (2), ૧૯૪૫ (2), સુધારાવધારા (2), જોઈને (2), સારું (2), ગણી (2), ટૂંકમાં (2), બતાવવામાં (2), સમજૂતી (2), જોકે (2), આપના (2), ગૂજરાતી (2), સફળ (2), પહોંચ્યો (2), પ્રયાસ (2), પરિણામે (2), સમગ્ર (2), ક્ષમા (2), રહેતાં (2), બન્યું (2), દરગુજર (2), સ્વરાજ (2), પાકિસ્તાન (2), સાંગોપાંગ (2), કથા (2), કૃતકૃત્યતા (2), આટલી (2), ૧૯૪૨ (2), નવજીવન (2), પાછું (2), બેસાડી (2), સંજોગો (2), શકાયું (2), લડત (2), કહો (2), લડતના (2), પડ્યા (2), યુદ્ધ (2), બેઠા (2), સેવકોને (2), લેવો (2), પૂ૦ (2), કહેવાનું (2), બનતી (2), આનંદની (2), પ્રસ્તાવનાનો (2), અઘરો (2), અથવા (2), વિદ્વાનોની (2), જતાં (2), ફરી (2), પાસેથી (2), ઘણું (2), અંતિમ (2), માનું (2), પરવારી (2), આજની (2), કામો (2), ટાંકવાં (2), ઉમેરી (2), ઉદાહરણ (2), અનિવાર્ય (2), કાલક્રમે (2), ટાંકી (2), આપીએ (2), તોય (2), ઓક્સફર્ડ (2), અત્યારે (2), ગ્રંથોની (2), ગ્રંથો (2), શાસ્ત્રીય (2), સંપાદન (2), ભાષાપ્રેમી (2), પ્રકારનું (2), ઊભું (2), રહેવું (2), પારસી (2), તળપદી (2), બોલીઓમાં (2), વિજ્ઞાનની (2), સારી (2), સેવા (2), જવા (2), ઉત્પન્ન (2), લેવાતો (2), જોડાક્ષરને (2), છૂટો (2), પાડી (2), માત્રાવૃદ્ધિ (2), બહુધા (2), માત્રા (2), લાગતાં (2), કવિઓ (2), ખોડાનું (2), લઈએ (2), વું (2), કાવ્યમાં (2), જગ્ત (2), કાવ્યની (2), નં૦ (2), લખતાં (2), એમનાં (2), ગાંધીજીએ (2), વિ૦ (2), પોણા (2), કેટલી (2), બીજાં (2), ઓછી (2), સ્થાનો (2), હીં (2), અવલોકન (2), ભુંસાઈ (2), બદલે (2), માહિતી (2), ભાષાનું (2), સ્તરમાં (2), પરંપરાગત (2), ઉત્તર (2), વૈશ્વિક (2), લાગ્યો (2), ચોથા (2), રાજકીય (2), રહેશે (2), ભાષાશાસ્ત્રી (2), બોલવાનું (2), સંવાદ (2), વર્ગના (2), કાં (2), મનમાં (2), દરજ્જો (2), મોટા (2), વર્ગઃ (2), વાંકે (2), અસ્તિત્વ (2), સંઘર્ષ (2), બાળકો (2), શીખતાં (2), જતી (2), ભાષાઓનું (2), ટેકો (2), ગુજરાતની (2), ઘણાં (2), ગુજરાતમાં (2), લેવાય (2), યુનિવર્સિટીમાં (2), બ્લોગ (2), ઊંઝા (2), સુથારનો (2), પરિચય (2), ભાષાને (2), ૨૧મી (2), ગલીએ (2), ઉર્દુ (2), દિન (2), better (2), way (2), serve (2), our (2), આવતે (2), સાવ (2), ભણનારાંની (2), ખાતરી (2), શિબિરના (2), પરબ (2), દોઢસો (2), આવેલા (2), વ્યાસ (2), મહેતા (2), જોશી (2), જુદે (2), સંચાલન (2), આપતા (2), રહેવા (2), વિદ્યાર્થીઓના (2), નહોતાં (2), ભણતાં (2), પરમાર (2), વક્તવ્યો (2), જાણકાર (2), કલાક (2), વિદ્યાર્થીઓએ (2), અગવડો (2), ભાવનગર (2), સાહિત્યિક (2), બેસીને (2), દીપક (2), matrubhasha (2), saad (2), ઓપિનિયન (2), વીચાર (2), પ્રેમી (2), પેટા (2), વીષય (2), કયા (2), ફોન્ટ (2), લખે (2), નેટ (2), વ્યવહાર (2), જરુર (2), ઉભી (2), કમ્પ્યુટર (2), વીદેશોમાં (2), તંત્રીઓ (2), પ્રકારના (2), હોંશ (2), વાતની (2), ગુર્જરીકુંજે (2), ઉગે (2), પ્રભાત (2), ચોકા (2), અવાજે (2), ભેળાં (2), કાંક (2), માધ્યમ (2), જીવ (2), દબાવો (2), જડે (2), અક્ષરો (2), ભલે (2), ગુજરાતીઓને (2), ભાષાગીરી (2), ચલેગી (2), જાગે (2), દુનીયાભરમાં (2), અદૃશ્ય (2), વીશ્વભરમાં (2), ચુકેલા (2), ગુજરાતીનું (2), વાંચવાની (2), ઈન્ટરનૅટ (2), તલવાર (2), વીંઝાઈ (2), પૈસા (2), કહીને (2), અપીલ (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, પોસ્ટનો, મેળવો, પ્રસ્તાવનાઓને, વાંચતાં, સંપાદકોની, ચીવટ, ઝીણામાં, ઝીણી, બાબતોની, નીષ્ઠા, વગેરેથી, મસ્તક, નમી, સાહીત્યરસીકોએ, છલોછલ, કાર્યનીષ્ઠાનો, શરુઆત, ત્રણેક, ટાઈપ, અભાવે, બાકીની, હોવાને, xxxx, બા્રી, ડોકિયું, વગરનો, કુલનાયકશ્રીના, નીવેદનમાં, પ્રકાશકના, નીવેદનામાં, પુરવણી, ઑક્ટોબર, પાને, છપાયું, ૨૦૦૫, પ્રકાશકીય, નિવેદન, પુરવણીની, જોડણીકોશસમીતી, વતી, ચંદ્રકાંત, શેઠની, નોંધમાં, કોશમાંની, પ્રસ્તાવનાઓમાંની, સીવાયની, આવૃત્તીમાં, આપને, પ્રયોગ, કયાં, પાસેની, છેલ્લી, આવૃત્તીમાંની, રુઢ, હોવો, કારણસર, મહીલા, નામોની, લગાડાય, સહજ, ગણાવું, મહીલાઓને, લગાડાતું, શ્રીમતી, કુમારીકાઓને, પડતું, મહીલાઓના, શ્રીને, શ્રીમતીનું, ટુંકું, ગણતા, બહેનો, સાદો, ઉચીત, નારીમુક્તી, ચળવળ, જોડતા, લાગતો, શ્ર, શ્રીયુત, શ્રીમાન, સંક્ષીપ્ત, રુપ, પુરુષોએ, પુરુષોની, મજાક, પુરુષનામો, શ્રીના, નારીજાતીમાં, સ્ત્રીઓના, લગાડતાં, ટીકા, પુરુષોને, લગાડવામાં, હોતો, નીયમોમાં, આવૃત્તીની, સાથેનું, પૂર્ણવીરામચીહ્ન, નીકળી, ભાઈશ્રીઓ, બહેનશ્રીઓ, ખેલ, નરમાંથી, નારી, દેવાની, શક્તિ, બોલીએ, તેનાં, ઊંડાણમાં, અનુભવ, આનંદદાયક, સ્વાદ, ચાખીએ, ધરાઇએ, વ્યાસનો, ગૂજરાત, વાંચ્યો, રસપ્રદ, મુદ્દાની, chintan, શાશ્વત, કદમ, મેળવીએ, ટકે, નહીંતર, કેદ, થઈને, ખાલી, ગર્વ, રહીએ, વળે, ઈશ્વરી, લોકોની, શરીફે, દેખાડ્યો, સુરા, ૩ની, સાતમી, આયતમાં, લોકશાહી, મુક્ત, ચિંતનનો, દ્વિધા, અનુભવતા, ભાઇબહેનો, વિચારની, સ્વતંત્રતાની, વર્ગનું, વાંચોઃ, મોકલનાર, કિતાબનો, પાયો, જેનાં, હૃદયમાં, વિકૃતિઓ, વિખવાદ, ફેલાવવાની, કોશિશ, જાણતું, પાકો, આધાર, જ્ઞાનમાં, સંપૂર્ણપણે, મોકલ્યું, સમજદાર, સમજે, કુરાનની, અસ્પષ્ટ, મનફાવતું, ગુમરાહ, ધર્મગુરુઓ, ભાઈબહેનો, મૂલ્યોનું, જતન, જમાના, તાલ, સર્વજનહિતકારી, સમાજના, નિર્માણ, જેહાદ, જગવવામાં, પરિપૂર્ણ, ઉદ્ધારક, ચેતવણી, મુસલમાનોને, તર્કસંગત, દુનિયા, બહેતર, વ્યક્તિગત, નાખી, અવતાર, પેદા, વિચારે, વખતનો, જનારો, અજ્ઞાન, નિરક્ષરતામાંથી, આવવાનું, વર્ષની, જ્ઞાનખોજના, નીકળવું, કુરાનનો, વાંચ, માર્ગ, શરત, માનવું, પંથો, મુતઝિલા, ઉચ્ચારઃ, ખોડો, નામનું, યુરોપના, તર્ક, આધારિત, રૅશનાલિઝમનાં, બીજ, રહેલાં, આતંકવાદનું, બીજું, ચૂક્યો, ભારતમાં, સૂફી, હિન્દુ, સ્વીકારનારો, સૂ્ફી, ઇસ્લામને, આવકાર, મઝારો, ભીડ, રૂપ, કટ્ટરતાનો, છોડ, ફાલ્યો, ધર્મની, ફાંટા, જુદાજુદા, ભાષ્યકારો, મનુ, મલેશિયા, ઇંડોનેશિયાના, આફ્રિકાના, વૈવિધ્ય, ઇસ્લામનો, ઇતિહાસ, ઓળખાતું, રાજાઓ, વિજય, મેળવ્યો, સ્પેનમાં, સદીઓ, રાજ, પયગંબરની, જીવનઘટના, શોધમાં, આરબોએ, શાસન, સોક્રેટિસ, પહેલાંના, પછીના, સંસ્કૃતિઓનાં, આદાનપ્રદાનમાં, દર્શન, ગણિતમાં, શૂન્ય, જનારા, જયઘોષ, અસ્મિતાને, આકાર, મહત્વનો, ઇઝરાયેલમાં, અક્સા, મસ્જિદ, વળીને, રસૂલ, પશ્ચિમમાં, કાબા, મોઢું, આદેશે, જીવનનાં, છેલ્લાં, ઉંમરના, ત્રેપનમા, ૬૨૨માં, છોડીને, પાછા, કુરેશોને, પરાજિત, કાબામાંથી, કબીલાઓની, મૂર્તિઓ, હટાવી, બધાએ, કબૂલ, મહંમદસાહેબે, સ્થાપે, પરાપૂર્વથી, ચાલ્યો, આવતો, વિકૃત, પુનઃપ્રતિષ્ઠા, આરબોના, વહેમો, જરીપુરાણા, માણસને, માણસથી, રાખતાં, તત્વો, બનાવવા, ઘોષણા, મૌલાના, અબૂલ, કલામ, આઝાદ, સરસ, સમજાવે, સમજતાં, અંગેજીના, આર્ટીકલ, લાહ, ગીતામાં, સાંભળે, આરબ, સમાજમાં, પહેલાંની, મુસલમાનોમાં, પ્રચલિત, કાબાનું, પયગંબરના, હજની, પરંપરા, પયગંબરે, પવિત્ર, રોઝા, વખતમાં, ખાનપાનના, યહુદીઓ, આરબોની, ઊડતી, મક્કાની, સાધનસંપન્ન, કુરેશ, જાતિમાં, દુનિયાના, દેશો, અરબસ્તાનના, કુરેશોનું, ઊંટોની, વણઝાર, વેચવા, દેશમાંથી, ખરીદીને, વેચતા, વેપારનું, કેન્દ્ર, ઇરાનના, સસાનિયન, સામ્રાજ્ય, બાઇઝેન્ટાઇન, સામ્રાજ્યની, સપડાયેલો, સામ્રાજ્યોની, વત્તેઓછે, સ્વાધીન, ઘટનાઓની, સામ્રાજ્યો, શાંતિથી, કશું, મૌલિક, યહુદીઓનું, કબીલાઈ, માન્યતાઓ, ભળેલી, રણમાં, ભટકતા, બેડુઈન, શ્રીમંત, લશ્કર, કુટુંબ, નિભાવી, વેરવીખેર, એમનામાં, સંપ, છોકરીઓને, દૂધપીતી, પ્રમાણ, રિવાજ, છોકરીને, રાખવી, નાનપની, સુખલાલજીનું, ઉંમર, નામનો, દીકરીને, દફનાવતો, આંખમાંથી, આંસુ, ટપકી, વર્તમાન, સ્થિતિનો, મૂક, વિરોધ, ક્ષણ, ઇસ્લામની, આવશ્યકતાની, પ્રતીક, નબી, સ્થાપક, પુણ્યતિથિ, ૫૭૦ની, ૨૬મી, એપ્રિલે, ૬૩૨માં, અવસાન, હીજરી, મનાવાય, ૩૫૪, દિવસનું, ચાન્દ્ર, પુરુષોત્તમ, માસ, જોડવાની, તહેવારો, વહેલા, રસૂલે, સંદેશવાહકે, શ્વાસ, છોડ્યા, નજીકના, સાથી, સસરા, અબૂ, બક્રે, આવીને, મહંમદની, મહંમદનું, જીવે, મરશે, ધર્મનો, જુસ્સો, વ્યક્તિનિષ્ઠ, જીવનસંદેશ, અબુ, બક્રના, મોકલેલી, સંકલન, ઈદે, મિલાદઃ, બૃહત્, ણપાડવા, શબ્દસંગ્રહ, ઊતરેલા, બોલીમાં, ચાલતા, તમા, બોલીના, બોલીવાર, ત્યાંના, માણસોના, પ્રદેશમાં, બરાબર, તપાસ, ઇરાદો, વિજ્ઞાનોની, ઉદ્યોગોની, સાંપ્રદાયિક, કોમી, વચગાળાનાં, અર્થોનો, ઐતિહાસિક, વિકાસક્રમ, પ્રયોગની, સ્પષ્ટતાની, જણાય, અવતરણો, આપવો, પર્યાય, નોંધવાનો, શિક્ષકો, ભાષાપ્રેમીઓની, સાહાય્ય, પારિભાષિક, કહેવી, પ્રાપ્ત, માધ્યમિક, કેળવણીમાં, વિજ્ઞાન, શીખવવાની, અપાઈ, છૂટનો, ઓછો, લેવાયો, બીના, કાંઈકે, જાણ, પરિભાષામાં, અરાજક, બેહૂદાપણુંપણ, પ્રવર્તે, નિશ્ચિત, નાનકડી, પુસ્તિકા, શીખવવાનો, આરંભાયો, રાખીએ, થોડાં, વપરાતી, સ્થિર, આદરવો, ઉપાડે, પછીની, શાખાના, સહેલું, ગોઠવણીનો, જોડણીકોશમાં, પહેલવારકો, સૂઝ્યું, સ્થળસંકોચ, સાધવાની, આવૃત્તિએ, કદમાં, વાચકવર્ગને, ફાવે, ધતાં, રાખવામાં, તેવડાં, વાપર્યાં, અવારનવાર, વાપરવાના, આકરગ્રંથ, બીબાંથી, બચી, કક્કાવારીમાં, પાસપાસે, વ્યુત્પત્તિવાળા, સાધિત, સમાસના, ફકરામાં, ગોઠવી, ગોઠવણીને, અંગેની, સૂચનાઓ, સ્થળે, જોવાથી, ગોઠવણની, રીત, મહારાષ્ટ્રી, તમારા, અમારા, જેવાને, તમારે, આપવું, સાચી, એવાકોશમાં, હોવું, લિપિની, વિશેષતાને, સંપૂર્ણ, ઉચ્ચારવાહી, શકતી, સંવૃત, ભેદ, વર્ણોનો, ખાસિયતો, નોંધવું, ઘટે, મહત્ત્વનું, આવૃતતિમાં, અંશતઃ, તેવા, ઉચ્ચારનિર્દેશ, શોક, અર્થોમાં, ત્રણે, નોંધ્યા, વ્યુત્પત્તિને, છેવટમાં, ઉપરની, શબ્દગણનામાં, બતાવતાં, ઊઠે, હોવા, હોયઃ, લક્ષણાથી, નીકળતો, વ્યંજનામાં, પ્રકારની, ઝીણવટમાં, ઊતર્યા, અર્થની, સામાન્યતઃ, ગણ્યો, ઉપયોગની, એથી, સૂક્ષ્મતા, બહેનપણીઓ, જરાતરા, ફેરથી, બેઉ, આંતરપ્રાંતીય, સંસર્ગને, પૂર્વના, સંસર્ગોથી, ભાષાઓમાંથી, પોર્ટુગીઝ, મળતાપણા, અજ્ઞાનને, અમારાથી, શકાતો, વ્યાકરણોમાંથી, નિર્દેશો, સબર, ફિકર, સાહેબ, જાહેર, ઇજન, ચહેરા, નિસબત, સખતી, બરખાસ્ત, નિસ્બત, સખ્તી, બર્ખાસ્ત, લખાતા, અનુક્રમે, હેબત, શેતાન, મોત, રૂપોને, ગણ્યાં, હકારવાળા, લિંગ, સ્વીકારે, તકાજો, સાદું, જલસો, આટલા, તત્સમતાને, વર્ણમાળા, લિપ્યંતરનો, ખડો, અગાઉની, પેઢી, લખીને, માનતી, પ્રેરાઈએ, જકાર, રૂઢિને, પ્રથામાં, જકારવાળા, અજીજ, વાતનું, પ્રથમાના, વિસર્ગ, વિસર્ગનો, પિતા, ચંદ્રમા, વ્યાકરણ, શૈલીનો, જોડણીકાર, મર્યાદાદોષ, વિચારથી, નિયમાવલી, જેમની, આવૃત્તિનો, નિયમોનો, અમલ, જણાઈ, સુધારો, ચડવું, ચઢવું, મજા, મઝા, ફળદ્રુપ, ફળદ્રૂપ, વિકલ્પો, સ્વીકાર્યા, નિયમાવલીનુંવધુ, સૂચક, દાખલાઓ, જગાઓએ, ઉમેર્યા, રૂપોની, હતોઃ, આરબી, પરભાષામાંથી, અપભ્રષ્ટ, ઉદા૦, પર્પટ, ખ્વાહિશ, હૂબહૂ, ઇંગ્લિશ, ટિકેટ, પાપડ, ખાએશ, આબેહૂબ, ટિકિટ, અરાજકતાનો, પતી, મનાય, સ્વીકૃત, કાળજી, વાપર, વધારવાનું, લેખકવર્ગ, છાપાંવાળા, માસિકના, તંત્રી, વ્યવસ્થાપકો, પ્રકાશનસંસ્થાઓ, બધાંએ, જાગૃતિ, બતાવીએ, નાહક, લંબાશે, સેવામાં, દરજજે, લેખાશે, ૧૯૩૫માં, તયારે, નિયમોને, વિચારણીય, મહત્ત્વનો, ઊલટું, હર્ષની, મળતી, શિક્ષણસંસ્થાએ, સંમેલન, વીદ્વત્સભાએ, અપનાવ્યો


Text of the page (random words):
સદાવર્ધમાન વસ્તુ છે આ ઉપરાંત આ વખતે ઉચ્ચારણ વિષે પણ ઉમેરો કર્યો છે અને પહોળા એ ઓ પોચો અનુસ્વાર હશ્રુતિ યશ્રુતિ એ જે આપણી ભાષાના બતાવવા પડે એવા ઉચ્ચારો છે તેમને માટે સંકેતો યોજીને તે તે શબ્દો પછી તરત ટૂંકમાં બતાવવામાં આવ્યા છે તેની સૂચિ જ્યાં સંકેતો તથા સંક્ષેપની અલગ સમજૂતી આપી છે ત્યાં આપી છે શબ્દભંડોળ પણ સારું વધ્યું છે કુલ સંખ્યા તો હજી સુધી નથી ગણી કાઢી પણ કેટલાક હજાર શબ્દો ઉમેરાયા હશે એમ અંદાજે કહી શકું છું આવી રીતે સુધારાવધારા અને ઉમેરાને લઈને કોશનું કદ વધ્યું છે એક કારણ તો ઉઘાડું છે કે મોટી રૉયલ સાઇઝના કાગળોની મુશ્કેલી જોઈને ડેમી સાઇઝ કરવી પડી આથી અમુક કદ તો આપોઆપ વધ્યું ઉપરાંત ઉમેરા આવ્યા આથી પાનાંની સંખ્યા જોતાં આ આવૃત્તિ બમણી થઈ છે બીબાં તો એ જ કદનાં નાનાં વાપરેલાં છે પણ વચ્ચેનાં લેડ પાતળાં વાપરવાથી લીટીઓ વચ્ચેની જગા કાંઈક કમી થઈ છે ઉપર મેં જણાવ્યું કે લગભગ ત્રણ વરસે આ કામ પૂરું થાય છે છાપકામ પૂરતું એ કહ્યું છે બાકી આવૃત્તિનું સંપાદનકામ તો ત્રીજી આવૃત્તિ બહાર પડી ગયા પછી તરત શરૂ કરવામાં આવ્યું હતું વિદ્યાપીઠે કોશ કાર્યાલય ત્યારથી ચાલુ જ રાખેલું છે શ્રી ચૂનીલાલ બારોટ એમાં કાયમી કામ કરતા રહ્યા છે શરૂમાં થોડો વખત તેમની મદદમાં શ્રી નગીનદાસ પારેખ અને શ્રી શંકરદત્ત શાસ્ત્રી હતા ઈ સ ૧૯૩૯ ૪૦ના અરસામાં છૂટા થયા ત્યાં સુધીમાં તે બે જણે ઉપલબ્ધ ગ્રંથોમાંથી વ્યુત્પત્તિ તથા શબ્દપ્રયોગો એકઠાં કરવાનું કેટલુંક કામ કર્યું હતું તે દરમિયાન શ્રી બારોટે ફારસી અરબી વ્યુત્પત્તિ જોઈ કાઢી હતી શ્રી નગીનદાસ તથા શાસ્ત્રી ગયા પછી નવી આવૃત્તિનું કામ શ્રી બારોટે આગળ ચલાવ્યું હતું અને તેની બધી પૂર્વતૈયારી તેમણે કરી હતી તે અંગે તેમણે વ્યુત્પત્તિ શબ્દપ્રયોગ વગેરેનું બાકી રહેલું બધું કામ પૂરું કર્યું કાર્યાલયમાં એકઠા થયેલા ઢગબંધ નવા શબ્દો દાખલ કર્યા એમ તેમણે છૂટી છૂટી એકઠી થયેલી વિવિધ બધી સામગ્રી એકસાથે મૂકીને નવી આવૃત્તિ માટેની હાથપ્રત માટે પૂર્વતૈયારી કરી હતી પ્રેસ માટે છેવટની પ્રત તે ઉપરથી તૈયાર કરવામાં આવી આ કામમાં તેમની સાથે દરેક આવૃત્તિમાં થતું આવ્યું છે તેમ શ્રી ગોપાળદાસ પટેલ તથા હું જોડાયા તે કામ ૧૯૪૫ બાદ શરૂ કર્યું હતું છેવટની નજર ગઈ આવૃત્તિની જેમ મેં રાખી છે એક રીતે કહીએ તો અમે ત્રણ જણ ગઈ ત્રણ આવૃત્તિઓથી આ રીતે કામ કરતા આવ્યા છીએ ક્રમશઃ કણશઃ એ કામ આ આવૃત્તિ જેટલે પહોંચે છે તેથી અમને વ્યક્તિતઃ પણ અમુક આનંદ થાય છે ઉપર હું કહી ગયો કે આવૃત્તિના ખાસ ઉમેરા ત્રણ ગણાયઃ ૧ ગઈ આવૃત્તિમાં તત્સમ વ્યુત્પત્તિ જ આપી હતી તેમાં હવે ઉપલબ્ધ બધી વ્યુત્પત્તિ મૂકવામાં આવી છે ૨ શબ્દપ્રયોગો ૩ ઉચ્ચારણ શબ્દભંડોળ વધ્યા કરે એ તો સામાન્ય બાબત હોઈ તેને સ્વતંત્ર કે નવો ઉમેરો ગણતો નથી વ્યુત્પત્તિ તત્સમ વ્યુત્પત્તિ ઉપરાંત જેટલી મળી શકી તે બધી તદ્ભવ વ્યુત્પત્તિ પણ આ વખતે સંઘરી છે તેમાં પ્રાકૃત રૂપો પણ દર્શાવ્યાં છે તે વિષે એક વસ્તુ કહેવાની જરૂર છે આમ દર્શાવેલાં પ્રાકૃત રૂપો પ્રત્યક્ષ ઉપયોગમાં આવ્યાં હોય તે જ લેવાનું રાખ્યું છે કલ્પીને તે રજુ જા કરીને જુ કર્યાં નથી આને માટે મુખ્ય ઉપયોગ અમે પંડિત હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠકૃત पाईय सद्द महण्णवोનો કર્યો છે અપભ્રંશ દેશ્ય કે પ્રાકૃત શબ્દ બતાવ્યા છે તે આ કોશને આધારે ટાંકવામાં આવ્યા છે ઉપરાંત તુલનાત્મક સૂચનો પણ મૂકવામાં આવ્યાં છે અને તેમાં મુખ્યત્વે હિંદી અને મરાઠી ભાષાની તુલના નોંધી છે હિંદી માટે શબ્દસાગર અને મરાઠી માટે શ્રી દાતેનો મહારાષ્ટ્ર શબ્દકોશ મુખ્યત્વે ઉપયોગમાં લીધા છે ઉર્દૂ ને હિંદુસ્તાની કોશો પણ જરૂર મુજબ વાપર્યા છે પણ તે મુખ્ય ન હોવાથી તે બધાનાં નામ અહીં નોંધ્યાં નથી ફારસી અરબી વ્યુત્પત્તિ માટે ગુ૦ વ૦ સો૦ ના કોશ ઉપરાંત લુગાતે કિશોરી હિંદુસ્તાની અંગ્રેજી કોશ વગેરેની જરૂર લાગવાથી તેમનેય વાપરવામાં આવ્યા છે એ પણ કહેવું જોઈએ કે ગ્રંથોમાં મળી આવેલી ઉપરાંત કેટલીક સિદ્ધ જેવી લાગતી વ્યુત્પત્તિ પણ કોશમાં ઉમેરવામાં આવી છે અને વ્યુત્પત્તિમાં જ્યાં શંકાને સ્થાન લાગ્યું છે ત્યાં પ્રશ્ન દ્વારા તે વ્યક્ત કર્યું છે એક મૂળ શબ્દના થડ તળે આવતા શબ્દોની વ્યુત્પત્તિ બધે અલગ બતાવી નથી કેમ કે ઘણી જગાએ તે સહેજે દેખાઈ જાય તેવી હોય છે જ્યાં જુદી નોંધવા જેવી જરૂર લાગી છે ત્યાં તે દર્શાવી છે આમ આ આવૃત્તિ માટે એટલું કહી શકાય કે વ્યુત્પત્તિ બાબતમાં થયેલું કામ વિદ્વાનો આગળ પહેલી વાર એકસાથે રજૂ થશે તે પરથી હવે એ કામ આગળ લઈ શકાય જે થયું છે તે તેને વધારે શુદ્ધ કરી શકાય બલ્કે એમ કહેવું જોઈએ કે હવે આપણે ગુજરાતીમાં વ્યુત્પત્તિ કોશ ખાસ અલગ કરવા તરફ પણ પ્રયાણ કરવું જોઈએ આ કામને માટે આ આવૃત્તિ ઠીક ભૂમિકા રજૂ કરી શકશે ભાષાઓની તુલનાત્મક નોંધ અંગે બંગાળી સિંધી ઇત્યાદિ ભાષાઓ પણ સાથે લેવા જેવી કહેવાય આ આવૃત્તિમાં જે તુલનાઓ નોંધી છે તે સંપૂર્ણતયા આપી છે તેમ સમજવાનું નથી પણ કેવળ આ ઢબે તુલના કરો શબ્દ કોશ પણ વ્યુત્પત્તિના અભ્યાસના વિકાસ અર્થે જરૂરી તો છે જ એ કામ પણ ખીલવવા જેવું છે આ આવૃત્તિમાં તેનો સ્પર્શ મળશે એટલું જ બીજો ભાગ આવતીકાલે like loading author dipak dholakia posted on 10 02 2012 categories uncategorized 4 ટિપ્પણીઓ ગુજરાતી જોડણી કોશની ચોથી આવૃત્તિની પ્રસ્તાવના ભાગ બેમાંથી પહેલો માટે ગુજરાતી જોડણી કોશની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના આજે અહીં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની એક નવી પ્રસ્તુતિ મૂકું છું એ છે જોડણી કોશની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના શ્રી જુગલભાઈએ એમના બ્લૉગ પર આ પહેલાં પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ચાર હપ્તામાં મૂકી હતી નીચે એ શ્રેણીની લિંકો આપેલી છે http jjkishor wordpress com 2010 12 31 jodni ange 5 http jjkishor wordpress com 2011 01 04 jodni ange 6 http jjkishor wordpress com 2011 01 10 jodni ange 7 http jjkishor wordpress com 2011 01 18 jodni ange 8 શુદ્ધ જોડણી વિશે વિવાદ હોઈ જ ન શકે પરંતુ જોડણી કોશ તો સંદર્ભ તરીકે જ કામ આવે નવલકથા નથી કે એ વાંચવા બેસીએ પરંતુ એમાં વાંચવા જેવું કઈં હોય તો પ્રસ્તાવનાઓ ગુજરાતીના જોડણી કોશની જુદી જુદી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ બદલાતા સમયનો પડઘો પાડે છે પણ લગભગ દર દાયકે પ્રકાશિત થયેલી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ શું સૂચવે છે અટકી ગયેલું ચિંતન ગતિશીલ ચિંતન હવે આગળ કઈં કરવાનું છે કઈં કરવાનું હોય તો એની દિશા શી આ બધા આપણા પ્રશ્નો છે અને એના જવાબ પણ આપણે જ શોધવાના છે પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ લિંકનો ઉપયોગ કરીને વાંચવા વિનંતિ છે અહીં ત્રીજી આવ્રુત્તિની પ્રસ્તાવના રજૂ કરી છે આગળ ચોથી આવૃત્તિની પ્રસ્તાવના પણ શ્રી જુગલભાઈએ મોકલી આપી છે તે પછી પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના આવશે આપણે ભાષાના હિતમાં આ પ્રસ્તાવનાઓના સંદર્ભમાં આગળ ચર્ચા કરીશું આ ઉપરાંત ગુજરાતીના વિદ્વાન શ્રી બાબુભાઈ સુથારે પણ મને એક લેખ મોકલ્યો છે જો તેઓ પરવાનગી આપશે તો એનો અનુવાદ પ્રસ્તુત કરીશ જેથી આપણે આપણી ભાષા વિશે વિચારીએ તો આગળ વાંચો ત્રીજી પ્રસ્તાવના જોડણીકોશઃ ત્રીજી આવૃત્તિ ઈ સ ૧૯૩૭ જોડણીકોશની બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી આ તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે ઈ સ ૧૯૩૪ના અંતમાં સરકારના બંધનમાંથી છૂટ્યા બાદ વિદ્યાપીઠ મંડળે તા ૩ ૧ ૧૯૩ ૫ ની પોતાની પહેલી સભામાં ઠરાવ કર્યો હતો કે કોઈની બીજી આવૃત્તિ ખલાસ થાય તે પહેલાં ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાનું આ સભા ઠરાવે છે અને તે કામ શ્રી મગનભાઈ દેસાઈને સોંપવામાં આવે છે તેમની દેખરેખ નીચે આખો વખત કામ કરવા માટે શ્રી ચૂનીલાલ બારોટને મુકરર કરવામાં આવે છે આ ઠરાવ થયો ત્યારે એવી ધારણા હતી કે બીજી આવૃત્તિની સિલક નકલો ૧૯૩૭ સુધી તો ચાલશે અને એ ગણતરી બાંધીને નવી આવૃત્તિના સંશોધનની યોજના કરી હતી પરંતુ પ્રજા તરફથી કોશને ઉત્તરોત્તર વધુ મળવા લાગેલા સત્કારને કારણે ૧૯૩૬માં જ બધી નકલો ખપી ગઈ એટલે ત્રીજી આવૃત્તિને બને તેટલી સત્વર તૈયાર કરી નાખવાનું ઠરાવ્યું તેને લઈને નિરધારેલા સંશોધનમાં થોડો કાપ મૂકવો પડ્યો છે આ આવૃત્તિના કામનો પ્રારંભ કર્યો ત્યારે વિચાર્યું હતું કે કોઈને વધુ શાળોપયોગી બનાવવાની દૃષ્ટિએ તેમાં શબ્દપ્રયોગો તથ ઉપલબ્ધ વ્યુત્પત્તિ ઉમેરવાં અને શબ્દભંડોળ માટે બને તેટલું વધારે શાળોપયોગી સાહિત્ય વાંચી કાઢવું પરંતુ ઉપર જણાવ્યા મુજબ કોશનું છાપકામ તરત ઉપાડવાનું આવવાથી પૂરેપૂરી વ્યુત્પત્તિ આપવાનું તથા શબ્દપ્રયોગો સંઘરવાનું કામ અમારે છોડવાં પડ્યાં છે વાચક જોશે કે આ આવૃત્તિમાં અમે તત્સમ વ્યુત્પત્તિ આપીને જ અટકી ગયા છીએ અને શબ્દપ્રયોગસંગ્રહને તો અડક્યા જ નથી આ આવૃત્તિ તૈયાર કરતી વેળા શુદ્ધ જોડણી લખવાની ચીવટવાળા એક ભાઈએ અમને એમની એક મુશ્કેલી જણાવી કે ક્રિયાપદનાં પ્રેરક અને કર્મણિ રૂપો કોશમાં બધાંનાં નહિ તો જ્યાં જોડણી ફરક થવાનો પ્રશ્ન હોય તેટલાં ક્રિયાપદોનાં જો આપો તો બહુ ઉપયોગી થાય આ માગણીનું વજૂદ સ્વીકારી આ આવૃત્તિમાં એવાં ક્રિયાપદોનાં રૂપો બનાવીને મૂકવામાં આવ્યાં છે આવાં બનાવીને મૂકેલાં રૂપોમાંથી કેટલાંકનો ઉપયોગ કદાચ સાહિત્યમાં નયે મળે એમ બનવા જોગ છે પણ એ રૂપો જોડણીની દૃષ્ટિએ જ મૂક્યાં છે અને તે મૂકતી વખતે એટલું ધ્યાનમાં રાખ્યું છે કે તેમનો ઉપયોગ કરવા કોઈ ચાહે તો તે કરી શકે તેમાં કાંઈ વિચિત્ર ન લાગવું જોઈએ જ્યાં ખાસ વિચિત્રતા જેવું લાગ્યું છે ત્યાં તેવાં રૂપો બનાવ્યાં નથી શબ્દભંડોળનું કામ આ વખતે ઠીક ઠીક થયુ ગણાય નવા શબ્દો શોધવાને અંગે કરેલા વાચનમાં ઉપર કહ્યું તેમ મુખ્યત્વે શાળોપયોગી પુસ્તકો જ લેવામાં આવ્યાં હતાં તે ઉપરાંત સામાન્ય વાચનમાં આવતાં પુસ્તકોમાંથી પણ શબ્દો મળે તે સંઘરવામાં આવ્યાં છે એ રીતે કામ કરતાં આ વેળાની આવૃત્તિમાં શબ્દસંખ્યા ૫૬૮૩૦ થઈ છે એટલે કે ગઈ આવૃત્તિના ૪૬૬૬૧ માં ૧૦૧૬૯ શબ્દોનો વધારો થયો છે શબ્દોની ગણતરીની સાથે તત્સમ શબ્દોની વર્ગીકૃત ગણતરી પણ કરવામાં આવી છે ભાષાપ્રેમીઓને એનું પરિણામ બોધક થશે એમ માનીએ છીએ નોંધાયેલી તત્સમ વ્યુત્પત્તિમાં સૌથી મોટો વિભાગ અલબત્ત સંસ્કૃત શબ્દોનો ૨૦૨૬૫ એટલે કે ૩૫ ટકા જેટલો છે ત્યાર પછી ફારસીના ૧૭૫૬ એટલે ૩ ટકા અરબ્બીના ૮૨૪ એટલે દોઢ ટકો અંગ્રેજીના ૩૬૦ એટલે અડધો ટકો હિન્દીના ૧૮૩ મરાઠીના ૪૪ તુર્કીના ૨૭ પોર્ટુગીઝના ૨૯ એમ આવે છે ગુજરાતીનો સારો અભ્યાસ કરનારે સંસ્કૃતનું અમુક જ્ઞાન તો મેળવવું જ જોઈએ એ આ સાદી ગણતરી પરથી દીવા જેવું દેખાઈ આવે છે આ ગણતરીથી અમને એક એ અંદાજ પણ મળી રહ્યો છે કે લગભગ ૪૨ ટકા વ્યુત્પત્તિનું કામ તો થઈ ચૂક્યું ગણાય ૧૯૩૫માં આ આવૃત્તિનું કામ શરૂ કર્યું તયારે જોડણીના નિયમોને અંગે કાંઈ નવું વિચારણીય છે કે કેમ એનો પણ ખ્યાલ કરી લીધો હતો એ બાબતમાં કશો મહત્ત્વનો ફેર કરવાની જરૂર નથી જોઈ ઊલટું હર્ષની વાત છે કે જોડણીકોશને ઉત્તરોત્તર માન્યતા મળતી ગઈ છે અને આજ મુંબઈ યુનિવર્સિટી જેવી શિક્ષણસંસ્થાએ તથા ગુજરાતી સાહિત્ય સંમેલન જેવી વીદ્વત્સભાએ એને અપનાવ્યો છે આ બાબતમાં સાહિત્ય સંમેલને તેની ગઈ બેઠકમાં કોશને માટે જે આવકારદાયી ને અભિનંદન ઠરાવ કર્યો છે તે માટે એ સંસ્થાનો અત્રે અમે આભાર માનીએ છીએ જોડણીકોશને આમ માન્યતા મળ્યા પછી આજ હવે આપણી આગળ જોડણીની અરાજકતાનો પ્રશ્ન એટલા પૂરતો પતી ગયો મનાય હવે કરવાનું રહે છે તે સ્વીકૃત થયેલી એવી આ જોડણીની બાબતમાં કાળજી રાખી તેનો વાપર વધારવાનું તે કામ ગુજરાતના શિક્ષકગણ લેખકવર્ગ તથા છાપાંવાળા અને માસિકના તંત્રી વ્યવસ્થાપકો તથા પ્રકાશનસંસ્થાઓ એ બધાંએ કરવાનું રહે છે આમાં જો આપણે જાગૃતિ નહિ બતાવીએ તો હવે એક બે વર્ષમાં સિદ્ધ થઈ જવું જોઈએ એવું કામ નાહક લંબાશે અને ભાષાની સેવામાં એટલે દરજજે ક્ષતિ આવી લેખાશે જોડણીના નિયમોમાં એક ફેરફાર કર્યો છે નિયમ ૫ મો આ પ્રમાણે હતોઃ જ્યાં આરબી ફારસી અંગ્રેજી કે અન્ય પરભાષામાંથી અપભ્રષ્ટ થયેલો શબ્દ રૂઢ થઈ ગયો હોય ત્યાં તે જ અર્થમાં તત્સમ શબ્દ ન વાપરવો ઉદા૦ પર્પટ ખ્વાહિશ હૂબહૂ ઇંગ્લિશ ટિકેટ નહિ પણ પાપડ ખાએશ આબેહૂબ અંગ્રેજી ટિકિટ આ નિયમ ખરું જોતાં જોડણીનો નહિ પણ શૈલીનો ગણાય એટલે જોડણીકાર એને પોતાના નિયમ તરીકે આપે એમાં મર્યાદાદોષ આવે આ વિચારથી એ નિયમ રદ કરવામાં આવ્યો છે બાકી આખી નિયમાવલી જેમની તેમ રહે છે નવી આવૃત્તિનો લાભ લઈ તે નિયમોનો અમલ કરવામાં કેટલાક શબ્દોમાં જ્યાં ક્ષતિ રહી ગયેલી જણાઈ છે ત્યાં સુધારો કર્યો છે ચડવું ચઢવું મજા મઝા ફળદ્રુપ ફળદ્રૂપ વિકલ્પો સ્વીકાર્યા છે નિયમાવલીનુંવધુ સ્પષ્ટીકરણ થાય તેટલા સારુ સૂચક દાખલાઓ કેટલીક જગાઓએ ઉમેર્યા છે જેમ કે ક્રિયાપદનાં રૂપોની જોડણીનો નિયમ ૨૫ ૨૬ જુઓ તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એ ઉપર જણાવ્યું તેને અંગે એક બે વાતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે આપણી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દો તેમના પ્રથમાના રૂપે ઊતરી આવે છે અને જેમાં અંતે વિસર્ગ હોય છે તેના તે વિસર્ગનો લોપ થયો હોય છે જેમ કે પિતા વિદ્વાન ચંદ્રમા મન ઇત્યાદિ આ શુદ્ધ સંસ્કૃત તો ન ગણાય વળી કેટલાક શબ્દો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે નવા બનાવી આપણે વાપરીએ છીએ જે સંસ્કૃત કોશોમાં નયે મળે આવા બધા શબ્દોને અમે सं તરીકે તત્સમ જણાવ્યા છે એવી જ એક મર્યાદા ફારસી અરબી શબ્દોની તત્સમતાને અંગે પણ સ્વીકારી છે આ ભાષાઓને અંગે વિશેષ મુશ્કેલી એ છે કે તેની ને આપણી વર્ણમાળા એક ન હોઈ લિપ્યંતરનો પ્રશ્ન પણ ખડો થાય છે જેમ કે ફારસી ઝ અગાઉની પેઢી જ લખીને સંતોષ માનતી આજ અંગ્રેજી z નો ઉચ્ચાર આપણે ત્યાં રૂઢ થતો જવાથી ફારસી ઝ ઉચ્ચાર જ થી કરવા કરતાં ઝ લખવા પ્રેરાઈએ છીએ પરંતુ ફારસી અરબી શબ્દોમાં જકાર ઊતરી તો ગયો છે એ રૂઢિને આપણી જોડણીની પ્રથામાં માન્યતા પણ મળી છે એટલે એવા જકારવાળા ફરકના શબ્દોને પણ ફારસી જ જણાવ્યા છે જેમ કે નજર અજીજ અંત્ય હકારવાળા ફારસી શબ્દો ગુજરાતીમાં પોતાના લિંગ પ્રમાણે ઈ ઉ કે ઓ અંત્ય સ્વીકારે છે જેમ કે તકાજો સાદું જલસો આટલા ફરકના શબ્દોને પણ ફારસી જણાવ્યા છે ફારસી અરબી અય અવ આપણે ત્યાં અનુક્રમે એ ઓ રૂપે લખાય છે ને એ ઓ બન્ને પહોળા રૂપે બોલાય છે જેમ કે હેબત શેતાન મોત આ રૂપોને પણ તત્સમ જ ગણ્યાં છે પરંતુ રદ સબર ફિકર સાહેબ જાહેર ઇજન ચહેરા જેવા શબ્દો તદ્ભવ ગણ્યા છે નિસબત સખતી બરખાસ્ત જેવા શબ્દો જેમનો ઉચ્ચાર તત્સમ છે પણ જે નિસ્બત સખ્તી બર્ખાસ્ત એ રૂપે નથી લખાતા તેમને પણ તત્સમ ગણ્યા છે પોર્ટુગીઝ તત્સમતા બતાવી છે તે સામાન્ય મળતાપણા પરથી જ ગણાય શુદ્ધ રૂપે એ શબ્દ હશે કે કેમ એ પોર્ટુગીઝના અજ્ઞાનને કારણે અમારાથી દાવો કરી શકાતો નથી ઉપલબ્ધ કોશો કે વ્યાકરણોમાંથી એને અંગેનાં મળી આવેલાં સૂચન પરથી એ નિર્દેશો છે મરાઠી હિન્દી ભાષા તો ગુજરાતીની બહેનપણીઓ ગણાય ઘણા શબ્દો જરાતરા ફેરથી કે તેના તે જ રૂપે બેઉ જગ્યાએ મળી શકે તે પરથી તે શબ્દ મરાઠી કે હિન્દી ન ગણાય પણ આજના વધતા જતા આંતરપ્રાંતીય સંસર્ગને કારણે તથા પૂર્વના સંસર્ગોથી પણ કેટલાક શબ્દો આપણા સાહિત્યમાં તે તે ભાષાઓમાંથી સ્વાભાવિક રીતે ઊતરી આવ્યા છે કોશમાં એવા શબ્દોને જ મરાઠી કે હિન્દી બતાવી શકાય અમે એ દૃષ્ટિએ આ ભાષાઓના શબ્દોનો નિર્દેશ કર્યો છે શબ્દોની તત્સમ વ્યુત્પત્તિ બતાવતાં એ ખ્યાલ આપોઆપ ઊઠે કે તેનો અર્થ પણ તત્સમ છે કેમ કે એવું ઘણી વાર બને છે કે શબ્દનું સ્વરૂપ તત્સમ હોવા છતાં તેના અર્થમાં તત્સમતા ન હોયઃ તેમાં કાંઈક ફેર થયો હોય લક્ષણાથી ભિન્ન અર્થ નીકળતો હોય કે વ્યંજનામાં મર્યાદા પણ આવી ગઈ હોય આ પ્રકારની ઝીણવટમાં અમે ઊતર્યા નથી ને મૂળ શબ્દના અર્થની સામાન્યતઃ તત્સમતા પરથી તેને તત્સમ ગણ્યો છે સામાન્ય ઉપયોગની શાળોપયોગી આવૃત્તિમાં એથી વધુ સૂક્ષ્મતા આવશ્યક પણ ન ગણાય વ્યુત્પત્તિને અંગે છેવટમાં એક વસ્તુ કહેવાની રહે છે તે ક્રિયાપદોની વ્યુત્પત્તિ નથી આપી એ એટલે ઉપરની શબ્દગણનામાં ક્રિયાપદોની તત્સમતા નથી ગણાઈ એક મહારાષ્ટ્રી ભાઈએ કહ્યું કે તમારા કોશમાં ઉચ્ચારણ નથી તેથી અમારા જેવાને મુશ્કેલી પડે છે તમારે ઉચ્ચારણ પણ આપવું જોઈએ આ માગણી સાચી છે કોઈ પણ ભાષાના સારા ગણાઈ શકે એવાકોશમાં શબ્દનું આ અંગ હોવું તો જોઈએ જ આપણી લિપિની વિશેષતાને લઈને ઉચ્ચારણની જરૂર અંગ્રેજી જેવી ભાષાના જેટલી ન હોય એ ખરું છતાં લિપિ સંપૂર્ણ ઉચ્ચારવાહી તો નથી થઈ શકતી આપણે ત્યાં પણ સંવૃત વિવૃત પ્રયત્ન યશ્રુતિ હશ્રુતિ અનુસ્વાર ભેદ ઇત્યાદિ બાબતો તથા ફારસી વર્ણોનો પ્રશ્ન તો રહે જ છે એટલે તે તે ખાસિયતો માટે સંકેત યોજીને કોશકારે ઉચ્ચારણ પણ નોંધવું ઘટે આ બાબતમાં કયું ઉચ્ચારણ શિષ્ટ ગણાય એ પ્રશ્ન પણ રહે છે એટલે આ કામ મહત્ત્વનું તો છે જ પણ આ આવૃતતિમાં અમારે માટે તે શક્ય નહોતું પરંતુ એમાં એક વસ્તુ અંશતઃ અમારે કરવી પડી તે એ કે જે શબ્દોની જોડણી એક છે છતાં ઉચ્ચારો ભિન્ન છે તેવા શબ્દોનો ઉચ્ચારનિર્દેશ અમે કર્યો છે જેમ કે જુઓ ઓડ શોક તે શબ્દો ત્રણ અર્થોમાં ત્રણ રીતે બોલાય છે એ ત્રણે ઉચ્ચાર નોંધ્યા છે તેની પદ્ધતિ વિષે કોશ વાપરનારને સૂચના માં નિર્દેશ કર્યો છે આ આવૃત્તિમાં બીજો ફેરફાર કર્યો છે તે શબ્દોની ગોઠવણીનો છે ગુજરાતી જોડણીકોશમાં આવી જાતનો ફેરફાર પહેલવારકો થાય છે આ ફેરફાર કરવાનું અમને સૂઝ્યું સ્થળસંકોચ સાધવાની દૃષ્ટિએ આવૃત્તિ આવૃત્તિએ કદમાં વધતા જતા કોઈની કિંમત પણ વધારવી પડે તો વાચકવર્ગને એ ન ફાવે એટલે બને ત્યાં સુધી કોઈનું કદ ધતાં છતાં કિંમત ન વધારવી પડે એવો પ્રયત્ન કરવાનો વિચાર રાખવામાં આવ્યો તે સારુ એક ફેરફાર તો એ કર્યો કે બીબાં મળે તેવડાં નાનાં વાપર્યાં છે અવારનવાર જરૂર પ્રમાણે વાપરવાના આકરગ્રંથ માટે નાનાં બીબાં મુશ્કેલી ન ગણાય નાનાં બીબાંથી ઠીક ઠીક જગા બચી શકી છે બીજો ફેરફાર કર્યો તે કક્કાવારીમાં પાસપાસે આવતા સમાન વ્યુત્પત્તિવાળા સાધિત કે સમાસના શબ્દોને એક ફકરામાં ગોઠવી દીધા છે આ ગોઠવણીને અંગેની સૂચનાઓ કોઈ વાપરનારને સૂચના એ સ્થળે આપી છે તે જોવાથી આ ગોઠવણની રીત સ્પષ્ટ થશે પારિભાષિક શબ્દોને અંગે નવો કોઈ પ્રયત્ન કર્યો નથી એક વસ્તુ સ્વતંત્ર રીતે કહેવી પ્રાપ્ત થાય છે સરકારી માધ્યમિક કેળવણીમાં ગણિત વિજ્ઞાન વગેરે વિષયો સ્વભાષા મારફત શીખવવાની છૂટ અપાઈ છે પરંતુ એ છૂટનો ઉપયોગ ઓછો જ લેવાયો છે એ વિચિત્ર બીના ગણાય અને કાંઈકે પ્રયત્ન થયો છે તે અમારી જાણ પ્રમાણે વિજ્ઞાનને માટે કે જેની પરિભાષામાં મુશ્કેલી છે એમ જ નહીં અરાજક છે ને કેટલુંક બેહૂદાપણુંપણ પ્રવર્તે છે અને ગણિત કે જેની પરિભાષા નિશ્ચિત છે તથા જે નાનકડી પુસ્તિકા રૂપે વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થઈ છે એને સ્વભાષા મારફત શીખવવાનો પ્રયત્ન આરંભાયો નથી આશા રાખીએ કે એ આપણી સિદ્ધ પરિભાષા હવે થોડાં વર્ષોમાં બધે વપરાતી થઈ જશે વિજ્ઞાનને અંગે પણ એવી જ પરિભાષ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.YELLOW status (not for everyone)website (probably) only for adults
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 190 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Thu, 20 Aug 2026 10:10:08 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2012/02/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Thu, 20 Aug 2026 10:10:09 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=528.0

Meta Tags

title="2012"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ફેબ્રુવારી 2012 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="9 posts published by Dipak Dholakia during February 2012"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_jquery":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size340040
load time (s)0.602499
redirect count1
speed download116465
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"