If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2012/04 - 2012.

site address: wallsofignorance.wordpress.com/2012/04/ redirected to: wallsofignorance.wordpress.com/2012/04

site title: 2012...

Our opinion (on Sunday 23 August 2026 4:55:59 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=3 posts published by Dipak Dholakia during April 2012;

Headings (most frequently used words):

માટે, ભાગ, dipak, ટી, એલ, અને, કરી, ૦૧૧, છે, આજે, petrol, bhaav, nu, bhedi, arthakaaran, part, પેટ્રોલના, ભાવવધારાનું, ભેદી, અર્થકારણ, લેખ, dholakia, spam, blocked, spwd, એમના, પર, કરૂં, છું, વક્તા, વ્યક્ત, પણ, તે, મારી, જણાય, તો, મહિનો, એપ્રિલ, 2012, વિશ્વ, આરોગ્ય, દિન, na, vadhaaraa, naa, vadharaa, world, health, day, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, દિલ્હીની, સોસાયટી, ફૉર, પ્રમોશન, ઑફ, વેસ્ટલૅન્ડ, ડેવલપમેન્ટ, સંસ્થા, તરફથી, ભૂતપૂર્વ, અધ્યક્ષ, સદ્, ગત, લવરાજ, કુમારની, સ્મૃતિમાં, યોજાતી, વ્યાખ્યાનમાળામાં, ૨૦૧૧ના, વર્ષનું, ભાષણ, નિવૃત્ત, આઇ, એસ, અધિકારી, શંકરે, revisiting, india, oil, policy, વિષય, આપ્યું, વિચારોના, આધારે, તૈયાર, કરેલા, લેખનો, બીજો, રજુ, આના, શ્રી, શંકરનો, આભાર, ભાષણની, પુસ્તિકા, મેળવવા, spwd_delhi, yahoo, com, અથવા, સરનામે, spwdનો, સંપર્ક, શકાશેઃ, ૧૪, વિષ્ણુ, દિગંબર, માર્ગ, નવી, દિલ્હી, ૧૧૦, ૦૦૨, ટેલીફૅક્સઃ, ૨૩૨૩૬૪૪૦, ૨૩૨૧૫૪૨૮, ૨૩૨૩૬૩૮૭, xxxx, લેખમાં, થયેલા, વિચારો, શંકરના, એનો, ગુજરાતી, અનુવાદ, કરવાનું, ટુંકાવવાનું, જરૂરી, હતું, આથી, એમાં, ખામી, રહી, જવાની, શક્યતાનો, ઇન્કાર, શકું, ઉપરાંત, વક્તાએ, સ્પર્શેલા, બધા, મુદ્દાનો, સમાવેશ, શકાયો, નથી, વધારે, સ્પષ્ટતાથી, સમજાય, અમુક, જગ્યાએ, ટિપ્પણી, ઉમેરી, પરંતુ, કઈં, ત્રુટિ, હશે, કઈ, સારૂં, વક્તાનું,

Text of the page (most frequently used words):
અને (74), તેલ (49), માટે (32), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2012 (28), #એપ્રિલ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), નથી (26), માર્ચ (25), કરોડ (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હોય (24), રૂપિયા (23), ભાવો (23), ફેબ્રુવારી (22), 2015 (22), ટકા (22), કરી (20), પરંતુ (20), કંપનીઓ (20), હતી (20), આરોગ્ય (19), માત્ર (19), દેશમાં (19), ઉત્પાદન (19), 2013 (18), 2022 (18), થાય (18), ભાવ (18), નક્કી (17), આયાત (17), 2011 (16), ખોટ (15), 2014 (14), 2025 (13), તેમ (13), સરકાર (12), ખર્ચ (12), એટલે (12), હતું (12), કરતી (11), હોત (11), પ્રાઇસ (11), નફો (10), શકાય (10), આથી (10), વધારે (9), એમાં (9), કરતાં (9), હતો (9), લગભગ (9), વિક્રેતા (9), ખનિજ (9), તેલના (9), કિંમત (9), dipak (8), martyrs (8), freedom (8), struggle (8), જોઇએ (8), સરેરાશ (8), આપે (8), આવી (8), શકે (8), ભારતમાં (8), બીજી (8), વ્યવસ્થા (8), કરે (8), જરૂરી (8), પેદાશો (8), ઑઇલ (8), એના (8), apm (8), મારી (7), indian (7), ખાનગી (7), આજે (7), ૨૦૦૭ (7), સામે (7), પછી (7), ઉપરાંત (7), વધારો (7), નહીં (7), કરવામાં (7), એમણે (7), રહે (7), એમને (7), કરવા (7), સરકારને (7), ઉદ્યોગ (7), થયો (7), કરવાની (7), ઊર્જા (7), એમની (7), mdpm (7), ભલામણ (7), નવી (6), dholakia (6), સાથે (6), સરકારી (6), સામાન્ય (6), આપણે (6), આપણા (6), પ્રમાણે (6), થયું (6), વધીને (6), જાય (6), તરીકે (6), કંપનીઓએ (6), એમના (6), રિફાઇનરીઓ (6), ક્ષેત્રની (6), નીતિ (6), ૦૧૧ (6), પેટ્રોલિયમ (6), હેઠળ (6), બજાર (6), તેલની (6), કમિટીએ (6), સમરૂપ (6), પૂલ (6), com (5), બારી (5), શોધો (5), વિશ્વ (5), બજારમાં (5), પડે (5), જરૂર (5), રકમ (5), થવા (5), આંકડો (5), ઓછા (5), જોઈએ (5), કારણે (5), વર્ષે (5), છતાં (5), સુધી (5), ત્યારે (5), કરવાનું (5), ખરેખર (5), વધારવાની (5), આના (5), પેટ્રોલ (5), રહી (5), પાસેથી (5), સબસિડી (5), ૦૮માં (5), અમુક (5), ઊર્જાના (5), ઉપયોગ (5), અહીં (5), બધા (5), ઊર્જાની (5), આંતરરાષ્ટ્રીય (5), ipp (5), થતા (5), રિફાઇનરી (5), કરો (4), like (4), blocked (4), spam (4), uncategorized (4), india (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), આપણી (4), દિન (4), સ્થિતિ (4), કેન્દ્ર (4), સેવા (4), ત્યાં (4), કોઈ (4), પોતાની (4), તેના (4), મળે (4), સરકારે (4), છેઃ (4), બહુ (4), જ્યારે (4), ચીનમાં (4), બીજા (4), સરખામણીમાં (4), એવું (4), જાહેર (4), હજી (4), ૦૦૦ (4), હજાર (4), હતા (4), કુલ (4), પહોંચી (4), પરથી (4), જેવું (4), શું (4), દરેક (4), રાજકીય (4), petrol (4), bhaav (4), bhedi (4), arthakaaran (4), part (4), ચાલુ (4), આપી (4), છૂટ (4), અંડર (4), રિકવરી (4), મળવા (4), મળ્યા (4), ગૅસ (4), ડીઝલ (4), ૨૦૦૮માં (4), લોકો (4), આનો (4), કેરોસીન (4), માગણી (4), એમનો (4), કરીને (4), કામ (4), ઓછી (4), કરવી (4), લવરાજ (4), વક્તા (4), છું (4), spwd (4), નિયંત્રણ (4), ભારત (4), પેટ્રોલના (4), જુદા (4), પેદાશોની (4), અસર (4), કાચા (4), છૂટક (4), આયાતી (4), આધારે (4), this (3), wordpress (3), other (3), ટિપ્પણીઓ (3), categories (3), posted (3), author (3), loading (3), દેશના (3), વિષય (3), ધ્યાન (3), આભાર (3), પ્રાથમિક (3), કઈં (3), સંપર્ક (3), અથવા (3), કારણ (3), પાંચ (3), હૉસ્પિટલમાં (3), તેનો (3), મુખ્ય (3), આસપાસ (3), વજન (3), ઓછું (3), રજુ (3), ઓછામાં (3), એની (3), શ્રી (3), માટેના (3), ગયા (3), ત્રણ (3), આયોજન (3), અમલમાં (3), એવી (3), આવે (3), અંતે (3), કેરોસીનના (3), કરોડની (3), ૨૦૦૭માં (3), ૨૦૦૨માં (3), ચાર (3), જવાબ (3), વધે (3), મળતા (3), રસોઈના (3), લક્ષ્યાંક (3), વીજળી (3), સંતોષી (3), જરૂરિયાત (3), ૨૦૦૮ (3), ઉત્પન્ન (3), તેમાં (3), તેની (3), વૃદ્ધિ (3), મુક્ત (3), પડશે (3), વિકાસ (3), માંગ (3), અધ્યક્ષ (3), સદ્ (3), શંકર (3), નિવૃત્ત (3), કંપનીઓને (3), પેદાશોના (3), મૅકેનિઝમ (3), એમનું (3), કહેવું (3), લાગુ (3), કૉર્પોરેશન (3), જેથી (3), ભાવે (3), ભાગ (3), નિકાસ (3), થતી (3), ભાવોની (3), ખરીદી (3), પડતી (3), તૈયાર (3), વખતના (3), દેશની (3), લાગી (3), ઉપાડ (3), આયાતમાં (3), શરૂ (2), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 373 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), લેખ (2), email (2), address (2), world (2), health (2), day (2), આરોગ્યની (2), મોટી (2), જવાબદારી (2), મુદ્દો (2), પ્રયાસ (2), ગામડાંમાં (2), ખરાબ (2), સરકારના (2), સામુદાયિક (2), આખા (2), મળતી (2), અઢી (2), કિલોમીટરના (2), ડૉક્ટર (2), નર્સ (2), જાણે (2), લૅબ (2), કહે (2), હૉસ્પિટલો (2), ટેસ્ટ (2), અપાય (2), જવું (2), ખરો (2), સરકારની (2), મદદ (2), લૅબોરેટરીઓની (2), માથાદીઠ (2), ખર્ચમાં (2), નાગરિક (2), સેવાઓ (2), પોતાના (2), ક્ષેત્ર (2), રાજી (2), પાછળ (2), દીધું (2), પહેલાં (2), બાળકોનું (2), મૃત્યુ (2), શ્રીલંકામાં (2), થઈને (2), ખ્યાલ (2), પથારી (2), બાજુ (2), ભૂતાનમાં (2), પથારીઓ (2), વગેરે (2), રસી (2), બાળકોને (2), અફઘાનિસ્તાનમાં (2), રોગવિરોધી (2), મળ્યું (2), દેશોમાં (2), નજર (2), નાખીએ (2), બાળકોનં (2), જેવા (2), જન્મ (2), સમયે (2), રજિસ્ટ્રેશન (2), વર્ષ (2), નાના (2), હોવા (2), ટેકનિશિયનો (2), નાણાં (2), ૨૦૧૨ (2), ટકાની (2), પહેલા (2), વળાય (2), બજેટ (2), ચર્ચા (2), થશે (2), આવ્યો (2), તેને (2), વર્ષના (2), ભાવવધારાની (2), મોટો (2), મળી (2), માર્ગદર્શક (2), જીવન (2), મુકાયો (2), બાબતમાં (2), બન્ને (2), સ્થાન (2), સમાવેશ (2), ક્ષમતા (2), naa (2), vadharaa (2), કંપનીઓની (2), હવે (2), જનતા (2), દેખાતી (2), લોકોમાં (2), ખોટની (2), ક્યાં (2), જોઇતા (2), કાલ્પનિક (2), લેવાની (2), વસૂલ (2), લીધી (2), અર્થ (2), નોંધવા (2), સરભર (2), ૨૦૦૬માં (2), રૂપિયાની (2), કરવેરા (2), શકી (2), ક્ષેત્રમાં (2), એસાર (2), ૨૦૦૪માં (2), વ્યવસાયમાં (2), એનો (2), પાંચગણો (2), તેલને (2), શુદ્ધ (2), રિફાઇનરીઓની (2), પહેલાંનો (2), ongc (2), ઉત્પાદક (2), માર્કેટિંગ (2), omcs (2), સંકટમાં (2), પર્યાવરણને (2), નુકસાન (2), થયા (2), બને (2), જતી (2), હોવાની (2), કાગારોળ (2), સ્વાભાવિક (2), કરીએ (2), દેવાતાં (2), પ્રકારની (2), ૧૧મી (2), યોજનામાં (2), કાર્યક્ષમતા (2), ક્ષેત્રોમાં (2), કરાયું (2), દરમિયાન (2), સ્રોતોનો (2), માંગને (2), ૦૯માં (2), લાંબા (2), વખત (2), તેલનું (2), મિલિયન (2), આંતરિક (2), ઘરઆંગણે (2), જેટલું (2), કહી (2), યોજના (2), ધારણા (2), બારમી (2), કરવું (2), xxx (2), પુસ્તિકામાંથી (2), સંસ્થા (2), તરફથી (2), ભૂતપૂર્વ (2), કુમારની (2), સ્મૃતિમાં (2), ૨૦૧૧ના (2), revisiting (2), oil (2), policy (2), સરકારમાં (2), કેટલીયે (2), ઉચ્ચ (2), સમિતિઓમાં (2), તેઓ (2), પુસ્તિકા (2), વિષ્ણુ (2), દિગંબર (2), માર્ગ (2), દિલ્હી (2), ૧૧૦ (2), ૦૦૨ (2), ટેલીફૅક્સઃ (2), ૨૩૨૩૬૪૪૦ (2), ૨૩૨૧૫૪૨૮ (2), ૨૩૨૩૬૩૮૭ (2), વિચારો (2), spwd_delhi (2), yahoo (2), સોસાયટી (2), ફૉર (2), પ્રમોશન (2), વેસ્ટલૅન્ડ (2), ડેવલપમેન્ટ (2), વધારવા (2), કશું (2), સમક્ષ (2), પ્રશ્ન (2), હટાવી (2), ડ્રિવન (2), જગ્યાએ (2), માર્કૅટ (2), સંતુલન (2), વધતા (2), છીએ (2), સતત (2), બદલે (2), આપવાની (2), પોતે (2), વચ્ચે (2), જેમ (2), વેચાણમાં (2), લીટર (2), નીચી (2), ધ્યાનમાં (2), રાખે (2), ભરપાઈ (2), ભાવવધારાનું (2), ભેદી (2), અર્થકારણ (2), vadhaaraa (2), વ્યક્ત (2), થયેલા (2), જણાય (2), xxxx (2), લાભ (2), નિર્ધારણ (2), આયાતો (2), કૉન્ટ્રૅક્ટ (2), ચરણમાં (2), પરના (2), રક્ષિત (2), કિંમતે (2), કઈંક (2), સ્ટોરેજ (2), પૉઇંટ (2), આવતી (2), જુદી (2), ગેટ (2), ક્રૂડ (2), ભારતના (2), કર્યો (2), સૌથી (2), સિવાય (2), નિર્ણયો (2), અધિકાર (2), આપ્યો (2), થયેલી (2), સમિતિએ (2), ગ્રુપ (2), ધીમે (2), કર્યું (2), ippને (2), બનાવી (2), ચેરમૅન (2), ઇમ્પોર્ટ (2), પૅરિટી (2), સમાન (2), ઍકાઉંટની (2), પડવાની (2), જમા (2), પૂલમાંથી (2), એને (2), વધી (2), ખર્ચને (2), ઍડમિનિસ્ટર્ડ (2), નહોતું (2), કિંમતની (2), મોટા (2), હોવાથી (2), બીજો (2), કરૂં (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, રાજકારણી, ચર્ચાઓનો, હોવો, નેતાઓના, લંગડી, દાવના, સમાચારોથી, છાપાં, ભર્યાં, ટાંકણે, આજના, નિમિત્તે, મારા, મિત્રોના, લાવવાનો, નમ્ર, કેન્દ્રના, માળખામાં, ગામવાસીઓને, વિસ્તારમાં, ભાગ્યે, દાયણ, ઑક્ઝીલિયરી, મિડવાઇફ, ગામવાસીનો, પહેલો, પ્ર્ષો, બીમાર, પડતા, સ્ત્રીઓ, છોકરાં, જણતી, વિસ્તારને, ટેકનિશિયન, હોતા, ક્લિનિકો, શહેરી, વિસ્તારોમાં, દુકાન, ખોલે, ગ્રામીણ, વિસ્તારો, નોબેલ, પુરસ્કાર, વિજેતા, પ્રો, અમર્ત્ય, સેન, ચલાવે, લખી, દરદીઓએ, પ્રિસ્ક્રિપ્શન, મફત, અનેક્ગણી, સગવડ, ઘટાડો, સંબંધી, ૧૦૦, રૂપિયામાંથી, ગજવામાંથી, ખર્ચે, સાઓ, તોમે, નામના, દેશે, બજેટના, ખર્ચ્યા, જાણીતા, પ્રખર, મૂડીવાદી, દેશ, અમેરિકામાં, બજેટની, ખર્ચી, માગતા, હોઈએ, આપણું, દુશ્મન, પાકિસ્તાન, પાકિસ્તાનને, હરાવી, વર્ષની, ઉંમરે, પહોંચતાં, બાળ, દાખલ, સારવાર, લેવાનું, કેટલું, મુશ્કેલ, ૦૦૦ની, વસ્તી, પાડોશી, બાળકોનો, ભોગ, લેનારી, બીમારીઓ, ડિપ્થેરિયા, પોલિયો, ઓરી, ઉધરસ, ગાલપચોળિયાં, મૂકવાના, કાર્યક્રમમાં, આવરી, શકાયાં, ઈજિપ્ત, પહોંચે, રક્ષણ, દુનિયાના, કુપોષણની, તુલનાત્મક, વર્લ્ડ, હેલ્થ, સ્ટેટિસ્ટિક્સ, ૨૦૧૦, જન્મસમયે, લડાઇગ્રસ્ત, બુરુંડી, અલ્પ, વિકસિત, પરંતુ૧૯૯૨, ૯૩ની, સુધારો, વખતે, જન્મતાં, બાવન, રહેતું, કુપોષણ, ડૉક્ટરો, નર્સોનું, મૅડિકલ, કર્મચારીઓનું, વિધેયક, આઝાદીના, પહેલી, વાર, આખી, દુનિયામાં, નેપાળ, વર્ષોથી, અત્યારનું, બિસ્માર, માળખું, ટકાવી, રાખવું, ડૉક્ટરોની, નર્સિંગ, કર્મચારીઓ, એક્સ, વગેરેની, ખેંચ, અપાર, વ્યવસ્થિત, મોજણી, અનધિકૃત, ભરમાર, માનવશક્તિની, તંગી, મંત્રી, પ્રણવ, મુખરજીએ, બજેટમાં, મંત્રાલયને, ફાળવી, ફાળવ્યા, થોડી, રક્મ, ફાળવવામાં, રાષ્ટ્રીય, gdp, પહોંચવો, તબક્કે, ગણો, ક્ષેત્રના, ધ્યેયને, સ્વયં, પંચ, વધારાની, હિમાયત, સંસદમાં, બાબત, સભ્ય, મંત્રીની, ટીકા, મૂકતાં, સમજાઈ, આંકડાની, ઇન્દ્રજાળ, નાણાકીય, વાસ્તવિક, વધારાનો, સંકેત, બંધારણના, સિદ્ધાંતોના, પ્રકરણની, ૪૭મી, કલમ, લોકોના, પૌષ્ટિકતાના, સ્તરને, ધોરણને, ઊંચું, ફરજ, માનશે, સિદ્ધાંત, કેટલી, હદે, વિચારવા, નાગરિકે, વિચારવાનું, શિક્ષણ, ક્ષેત્રો, એવાં, સૌને, સ્પર્શે, પક્ષોના, એજન્ડામાં, અતિ, આવશ્યક, બાબતોને, કેમ, વિચારવાનો, ૧૯૪૮ની, સાતમી, એપ્રિલે, સંસ્થાની, સ્થાપના, આજનો, દિવસ, મનાવાય, જીવનની, ગુણવત્તા, બીમારીનો, અભાવ, બીમારી, ટકી, શક્તિ, આપવાના, ઉપાયોનો, વ્યક્તિ, કલ્પનામાં, જીવી, એટલી, શારીરિક, માનસિક, હાયવોય, ધમકી, કરતે, પ્યાર, તુમ્હીં, બૈઠે, તાલે, ત્રાહિમામ, પોકારતી, દહેશત, મૂંગે, મોઢે, ભાવવધારો, સહન, ચાલાકી, હિસાબ, લખવામાં, હિસાબના, મૂળભૂત, સિદ્ધાંતમાં, પ્રશ્નોની, પરમ, દિવસે, ૨૨મીએ, દેખાડે, મંજૂર, કર્યા, વચ્ચેનો, તફાવત, દેખીતું, ૨૦૦૮ના, આંકડા, જોઈતા, ૨૨૫, રસોઈ, ૬૦૦, ૨૮૬, ૧૮૧, ૨૯૨, માને, માર્કેટમાંથી, રસોઈગૅસના, અત્યારે, ઊંચા, નફાનું, માર્જિન, આની, ૨૦૦૬અને, ૯૭૦, ૯૭૪, ચૂકવ્યા, રસોઈગૅસ, ૫૫૪, ૭૧૪, અપાઈ, પંચના, માજી, પ્રિન્સિપલ, ઍડવાઇઝર, સૂર્ય, સેઠીએ, મુદાની, છણાવટ, દેખાડ્યું, લૂંટતી, ગરીબ, રાજ્યોના, કસ્ટમ, ડ્યૂટી, રૂપે, ૨૧૯, ૭૩૧, ૭૯૮, આપ્યા, ખોટમાં, ચાલતી, આટલી, ચૂકવી, દેવાળું, ફૂંકી, દરવાજે, ખંભાતી, તાળાં, લટકતાં, પગભર, માંડી, રિલાયન્સનો, ૩૪૪, કંપનીએ, જબ્બર, કૂદકો, માર્યો, ૩૭૩, ક્યાંય, વેચવાનો, વ્યવસાય, સંયુક્ત, ૯૬૦, ૭૮૬, સાચું, બનાવતી, રિફાઇનરીઓનો, ૨૦૦૨નો, ૮૪૦, ૩૯૦૪, ૨૦૦૨ની, gail, oilનો, કરચૂકવ્યા, વીસ, બત્રીસ, પહેલાંના, નફામાં, વેચવાનું, વેચનારી, વેપાર, રિલાયન્સ, મેદાનમાં, આટલા, ખુલાસા, કંપનીઓના, સરવૈયામાંથી, શોધીએ, કાર્યક્ષમ, ગરીબો, જથ્થા, કાપ, મુકાય, રસોઈનો, ગેસ, મોંઘો, છેવટે, છાસવારે, અસંતોષ, સમજવાનો, પ્રયત્ન, ઊર્જાનીતિ, મોરચે, નિષ્ફળ, ગરીબોને, સસ્તા, અનાજની, દુકાનોથી, કેરોસીનનું, પ્રમાણ, ઘટાડી, નાખવામાં, આવ્યું, પરની, મધ્યમ, વર્ગ, મુશ્કેલીમાં, ઉર્જાના, સમાજના, વર્ગોમાં, સમાનતાપૂર્ણ, વહેંચણી, વધારવાનું, ઔદ્યોગિક, બચાવી, શકાઈ, મથકોમાં, દુર્વ્યય, અટકાવવાનું, પાર, ઊર્જાનો, કરકસરથી, કામયાબ, યોજનાની, વચગાળાની, સમીક્ષાના, રિપોર્ટમાં, નિરાશાનો, સુર, પ્રગટ, રિપોર્ટ, જણાવે, ઉત્પાદનમાં, થવાનું, યોજનાના, ૨૦૧૨માં, પૂરૂં, સહિતના, ઊર્જાનીતિનો, ઉદ્દેશ, વળવાનો, સફળતાનો, આંક, કાઢવાના, માપદંડ, હકીકત, કોલસામાંથી, ૮૦૫, અબજ, કિલોવૉટ, કલાક, ફાળો, કોલસાનો, રહ્યો, ચિત્ર, બદલાવાનું, એનાથી, મીટર, ૧૨૮, મીટરની, પડી, ચારગણી, ૧૯૮૦માં, થતું, સુધીમાં, ત્રણગણો, નીતિને, મર્યાદિત, સફળતા, અગિયારમી, પંચવર્ષીય, માં, રહેવાની, ૨૦૧૩, ૨૦૧૭, શરુ, ઉત્સાહનું, વાતાવરણ, વિશ્વનું, અર્થતંત્ર, મંદીની, અસરમાંથી, વપરાશનો, રહેવાનો, અંદાજ, લક્ષ્યો, નીચાં, આવ્યાં, વળવા, મેગાવૉટ, વીજળીનો, ઉમેરો, રૂપિયાનું, રોકાણ, ઈંધણની, કોલસાના, સ્રોતનો, કરવો, ટ્રાન્સપોર્ટ, સામાજિક, પવન, પરમાણુ, વગેરેનો, પ્રશ્નોના, મને, નાની, દિલ્હીમાં, નામની, વ્યાખ્યાનમાળાનું, ભાષણનો, હતોઃ, સ્તરની, આપીને, ૧૯૯૨માં, ઉદ્યોગની, કેટલીક, કુમાર, પદો, રહ્યા, ઘણું, શીખ્યા, ૧૯૯૪માં, કુમારનું, અવસાન, શકાશે, spwdનું, સરનામું, હું, કરવાનો, માનું, આપતી, માનવું, જનતાનુ, હિત, હૈયે, મેળવતી, ચોપડે, બોલે, ચાલાકીથી, દેખાડાય, બૂમરાણ, ઊભા, ઍડમિનિસ્ટ્રેટિવ, ઓળખાતી, ૨૦૦૪, લેવાયું, ભાવનિર્ધારણ, માર્કેટ, apmની, આવતાં, આપોઆપ, ભાવોનું, સ્થપાશે, ભાર, કેન્દ્રીય, નાગરિકો, ભોગવીએ, હાયહાય, મચાવતી, સમય, ફરીથી, mdpmને, મૂકી, પુરવઠા, સાધીને, પાણી, સપાટી, આપમેળે, શોધી, સ્થાપશે, એવો, દાવો, ખોટો, પડ્યો, અમને, બચાવો, કરવેરામાંથી, આપો, ઇંડિયન, હિન્દુસ્તાન, લિમિટેડ, લિમિટેડને, દૈનિક, ખમવી, રોજની, ૭૪૫, વેરા, રાજ્યો, કિંમતના, વેચાણ, વેરો, વૅટ, કિંમતો, રાખી, પેટ્રોલનો, બૅરલના, ૧૩૨, ડૉલર, ૧૦૯, ડૉલરના, વેચે, માગે, સંજોગોને, રાખીને, પરવાનગી, રોકી, વધતી, કદી, પુરાતી, ૧૮મી, એપ્રિલના, the, hinduના, અંકમાં, પાને, ચોંકાવનારા, સમાચાર, કંપનીઝ, ચેતવણી, કરવાના, ઉપાયો, દીઠ, પૈસા, જેટલા, વધારશે, આમાં, વૅલ્યુ, ઍડેડ, ટૅક્સ, vat, ઉમેરાતાં, અસરકારક, જેવો, લેખમાં, શંકરના, ગુજરાતી, અનુવાદ, ટુંકાવવાનું, ખામી, જવાની, શક્યતાનો, ઇન્કાર, શકું, વક્તાએ, સ્પર્શેલા, મુદ્દાનો, શકાયો, સ્પષ્ટતાથી, સમજાય, ટિપ્પણી, ઉમેરી, ત્રુટિ, હશે, સારૂં, વક્તાનું, વસ્તુના, વપરાશ, હોઈ, ઉત્પાદનની, પુરાંતનો, નાગરિકોને, મળવો, વસ્તુઓની, બજારનાં, પરિબળો, ઉદ્યોગને, ippમાં, મૂકવો, સોએસો, કશી, લેવાદેવા, હોવી, હોવું, સમજી, ગાળાના, રોજના, વધઘટની, બહારની, ચોથા, માલ, માલની, કશો, સંબંધ, કરાયેલી, પદ્ધતિને, સમસ્યા, ઊભી, બનેલી, લોકોને, બજારભાવ, બલ્કે, સ્પર્ધાથી, કરાઈ, સ્પર્ધાનો, મહિમા, ગાતા, કિંમતથી, કહેવાય, રિફાઇનરીમાંથી, બહાર, પ્રોડક્ટ, રિફાઇનરીને, અપાતા, એકસમાન, બનાવવી, બંદરે, ઊતરતા, લૅન્ડૅડ, રીટેલના, ભાવનું, આટલો, નફાકારક, પ્રવેશ, ઘણી, લાયસન્સ, તલપાપડ, વધરે, ખનગી, કૉર્પોરેટ, ઇન્કમ, ટેક્સ, બીજું, આપવું, પડતું, દીવા, સ્પષ્ટ, કહેવાતી, નીતિવિષયક, આધાર, ippએ, રળતી, ડિવિડન્ડ, ચૂકવ્યું, રહેવાનું, ગંજાવર, કરનારી, ૫૩૫, મૂડી, પેઇડ, કૅપિટલ, ૨૦૦૯, ૧૦માં, ૩૨૬, રૂપિયાનો, અમસ્તા, બંધ, રીત, એક્સપર્ટ, બનાવ્યું, સૂચન, મુજબ, ૧૯૯૬થી, oilના, ઘરઆંગણાના, થવાની, વ્યવસ્થામાં, ખાસિયત, કંપનીઓનો, બરાબરી, વધારીને, ગણવાનો, સમજવા, ધારો, વિદેશમાં, ખર્ચ્યું, આંકડાને, માનવાનો, ખરીદતા, ગ્રાહકો, જબરી, વાત, કમિટીના, પ્રમુખ, omcના, ચેરમૅને, સચિવ, વિજય, કેળકરે, અંગે, સમિતિઓ, આમાંથી, સમિતિ, committee, પેટ્રોલિયમના, સુંદરરાજન, પદ્ધતિ, વિશે, કંપની, omc, દલા, તરવાડીને, વાડી, રીંગણાં, માગવાનો, બરાબર, apmને, સંપૂર્ણ, નિર્ધારણની, મૂકવાની, મહત્વની, રાખવાનું, બનતી, તેલપેદાશોના, ખર્ચના, કિંમતઃ, લક્ષણ, સંયોગોમાં, માગણીએ, જોર, પકડ્યું, બજારના, અર્થતંત્રની, નીતિઓ, પૂરબહારમાં, apmનું, mdpmએ, લીધું, સારી, ઘટક, ખાસ, આમ્તરરાષ્ટ્રીય, કિમતો, નીચે, રહેવા, પરિણામે, પુરાંત, કરવાને, નોકરશાહીએ, વધઘટ, કાચબાની, ચાલે, પૂલની, અનિવાર્ય, વખતોવખત, પચાવી, લેત, રિફાઇનરીઓએ, રહેત, દબાણો, તુમારશાહી, ટાળવાની, વૃત્તિને, ભારણ, ગયું, નોકરશાહીની, કાચબા, ચાલ, apmના, તર્કસંગત, અમલ, કિંમતમાં, જોડીને, કાઢવામાં, રિફાઇનરીનો, અલગ, ગણતરીમાં, લીધા, પેદાશ, પોતાનું, વેચવાની, કરતામ, ઊંચી, પૂલમાં, કિમ્મત, અઠવાડિયાના, ખાતાચોખ, સ્તરે, જળવાઇ, ઍકાઉંટનો, વહીવટ, ચલાવવા, ઑર્ડીનેશન, કમિટીની, રચના, ઍકાઉંટ, દેશમાંથી, તેલનો, સંપૂર્ણપણે, પેદાશોનું, લાગ્યું, કૃષ્ણસ્વામી, મૅકેમિઝમ, વળી, પ્રદેશોમાં, જુદાજુદા, ગ્રેડના, પ્રક્રિયા, પાસેનાં, યંત્રો, એકસરખાં, નહોતાં, ખર્ચની, તુલના, પશ્ચિમ, એશિયા, જેને, પશ્ચિમી, જગત, મધ્યપૂર્વ, ઓળખે, માંથી, ભાવના, ઘડાયેલી, મધ્યપૂર્વમાંથી, આવતું, અનેક, સ્રોતોમાંથી, સ્રોતના, ભાવોને, આધારરૂપ, માનવાનું, યોગ્ય, માંગના, સંતોષવા, ૧૯૬૯મા, નિમાયેલી, શાંતિલાલ, કમિટીને, સુધારાની, થોડો, રાખવાની, ૧૯૭૪માં, રિઝર્વ, બૅન્કના, એક્ઝીક્યૂટિવ, ડાયરેક્ટર, કૃષ્ણસ્વામીના, નેતૃત્વ, રચાયેલી, છોડી, દેવા, એનાં, કારણો, હતાં, ૧૯૫૦ના, દાયકામાં, ભાખોડિયાભર, વિદેશી, હુંડિયામણ, પાયે, ખર્ચાતું, સ્રોત, ઉપાય, નહોતો, સંજોગોમાં, અખત્યાર, ૧૯૬૧માં, ડાલ્મે, ૧૯૬૫માં, તલુકદાર, ભાગની, વાજબી, ઠરાવી, ગયો, બહારથી, કાચું, લાવીને, એમાંથી, સહિતની, બધી, અંકુશમુક્ત, મેકેનિઝમ, અંત, શરૂઆત, કેટલાંક, વર્તુળોએ, ઉત્સાહભેર, આવકાર, બજારને, વિશ્વના, સાંકળી, લેવા, માટેનું, ધરખમ, પગલું, ભાષણની, મેળવવા, સરનામે, spwdનો, શકાશેઃ, દિલ્હીની, યોજાતી, વ્યાખ્યાનમાળામાં, વર્ષનું, ભાષણ, અધિકારી, શંકરે, આપ્યું, વિચારોના, કરેલા, લેખનો, શંકરનો, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
એમણે સરકાર સમક્ષ અમુક સમય માટે ફરીથી mdpmને બદલે apm લાગુ કરીને એમની ખોટ સરભર કરી આપવાની પણ માગણી મૂકી છે આનો અર્થ તો એ જ થાય કે બજાર પોતે જ માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન સાધીને જેમ પાણી પોતાની સપાટી આપમેળે શોધી લે તેમ સ્વાભાવિક કિંમત સ્થાપશે એવો દાવો ખોટો પડ્યો છે એમની માગણી છે કે અમને બચાવો એટલે કે સામાન્ય જનતા પાસેથી મળતા કરવેરામાંથી એમને મદદ આપો સામાન્ય નાગરિક સમક્ષ પ્રશ્ન ઊભા થાય છે કે ખરેખર કઈં ખોટ છે કે માત્ર ભાવો વધારવાની બૂમરાણ તેલ વિક્રેતા કંપનીઓને ચોપડે પણ ખોટ બોલે છે કે ચાલાકીથી ખોટ દેખાડાય છે સરકાર ખરેખર તેલ ઉદ્યોગ પાસેથી કશું મેળવતી નથી અને માત્ર આપે છે સરકાર એમને ભાવ વધારવા આપતી ન હોય તો એમ માનવું કે જનતાનુ હિત સરકારના હૈયે છે xxx આ બધા પ્રશ્નોના જવાબ મને એક નાની પુસ્તિકામાંથી મળ્યા અહીં દિલ્હીમાં સોસાયટી ફૉર પ્રમોશન ઑફ વેસ્ટલૅન્ડ ડેવલપમેન્ટ spwd નામની સંસ્થા તરફથી એમના ભૂતપૂર્વ અધ્યક્ષ સદ્ ગત લવરાજ કુમારની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું છે તેમાં ૨૦૧૧ના વર્ષના ભાષણનો વિષય હતોઃ revisiting india s oil policy વક્તા ટી એલ શંકર નિવૃત્ત આઇ એ એસ છે અને સરકારમાં કેટલીયે ઉચ્ચ સ્તરની સમિતિઓમાં સેવા આપીને ૧૯૯૨માં નિવૃત્ત થયા એમણે તેલ ઉદ્યોગની કેટલીક સમિતિઓમાં પણ સેવાઓ આપી હતી સદ્ ગત લવરાજ કુમાર પણ સરકારમાં ઉચ્ચ પદો પર રહ્યા અને શંકર કહે છે તેમ એમની પાસેથી તેઓ ઘણું શીખ્યા ૧૯૯૪માં લવરાજ કુમારનું અવસાન થયું આ પુસ્તિકા બાબતમાં spwd_delhi yahoo com પર સંપર્ક કરી શકાશે spwdનું સરનામું છેઃ ૧૪ a વિષ્ણુ દિગંબર માર્ગ નવી દિલ્હી ૧૧૦ ૦૦૨ ટેલીફૅક્સઃ ૦૧૧ ૨૩૨૩૬૪૪૦ ૦૧૧ ૨૩૨૧૫૪૨૮ ૦૧૧ ૨૩૨૩૬૩૮૭ અહીં હું એ પુસ્તિકામાંથી વિચારો રજુ કરવાનો છું અને એના માટે spwd અને વક્તા શ્રી ટી એલ શંકર નો આભાર માનું છું xxx ઊર્જાની માંગ અગિયારમી પંચવર્ષીય યોજના ૨૦૦૭ ૨૦૧૨ માં ઊર્જા ક્ષેત્રની વૃદ્ધિ ૭ રહેવાની ધારણા છે બારમી યોજના ૨૦૧૩ ૨૦૧૭ માટે બે અઢી વર્ષ પહેલાં કામ શરુ થયું ત્યારે ઉત્સાહનું વાતાવરણ હતું પરંતુ વિશ્વનું અર્થતંત્ર હજી પણ મંદીની અસરમાંથી મુક્ત નથી થયું એટલે બારમી યોજનામાં જી ડી પી નો વૃદ્ધિ દર લગભગ ૮ રહે એવી ધારણા છે તે સાથે ઊર્જાના વપરાશનો દર ૫ ૫ રહેવાનો અંદાજ છે આમ લક્ષ્યો નીચાં કરવામાં આવ્યાં છે તેમ છતાં એમને પહોંચી વળવા માટે ઓછામાં ઓછી ૧૦ ૦૦૦ મેગાવૉટ વીજળીનો દર વર્ષે ઉમેરો કરવાનું જરૂરી છે અને આના માટે દર વર્ષે ૭૦ ૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે આથી વીજળી અને ઈંધણની જરૂરિયાત માટે કોલસાના સ્રોતનો વિકાસ કરવો પડશે અને ટ્રાન્સપોર્ટ તેમ જ સામાજિક ક્ષેત્ર માટે તેલના સ્રોતોનો વિકાસ કરવાનું જરૂરી છે આ ઉપરાંત પવન ઊર્જા પરમાણુ ઊર્જા વગેરેનો પણ વિકાસ કરી શકાય પરંતુ હકીકત એ છે કે આજ સુધી ઊર્જાની ૯૦ જરૂરિયાત તેલ અને કોલસામાંથી જ સંતોષી શકાય છે ૨૦૦૮ ૦૯માં દેશમાં ૮૦૫ ૮ અબજ કિલોવૉટ કલાક વીજળી ઉત્પન્ન થઈ શકી તેમાં મુખ્ય ફાળો તેલ અને કોલસાનો રહ્યો આ ચિત્ર બહુ લાંબા વખત સુધી બદલાવાનું નથી ખનિજ તેલનું ઉત્પાદન દેશમાં પણ થાય છે પરંતુ એનાથી આપણી જરૂરિયાત સંતોષી શકાય એમ નથી ૨૦૦૮ ૦૯માં જ દેશમાં ૩૩ ૫ મિલિયન ટન મીટર ઉત્પાદન થયું તેની સામે ૧૨૮ ૨ મિલિયન ટન મીટરની આયાત કરવી પડી આમ આંતરિક ઉત્પાદન કરતાં લગભગ ચારગણી આયાત કરવી પડે છે આમ છતાં ૧૯૮૦માં ઘરઆંગણે જેટલું ઉત્પાદન થતું હતું તેમાં ૨૦૦૮ ૦૯ સુધીમાં ત્રણગણો વધારો થયો છે આથી આપણી ઊર્જા નીતિને માત્ર મર્યાદિત સફળતા મળી છે એમ કહી શકાય ઊર્જા નીતિ ઊર્જાનીતિનો ઉદ્દેશ ઊર્જાની માંગને પહોંચી વળવાનો હોય છે એની સફળતાનો આંક કાઢવાના ત્રણ માપદંડ છેઃ ૧ આયાત સહિતના બધા જરૂરી સ્રોતોનો ઉપયોગ કરીને ઊર્જાની માંગને સંતોષી શકાય તેમ છે ૧૧મી યોજનાની વચગાળાની સમીક્ષાના એક રિપોર્ટમાં નિરાશાનો સુર પ્રગટ થયો છે રિપોર્ટ જણાવે છે કે બધા પ્રકારની ઊર્જાના ઉત્પાદનમાં ૬ ૪ વધારો થવાનું લક્ષ્યાંક યોજનાના અંતે ૨૦૧૨માં પૂરૂં થાય તેમ નથી ૨ ઊર્જાના ઉત્પાદન અને ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય અને ઊર્જાનો ઉપયોગ વધારે કરકસરથી થઈ શકે એમાં ઊર્જા નીતિ કામયાબ રહી છે આનો જવાબ પણ ના છે ૧૧મી યોજનામાં ઊર્જાની કાર્યક્ષમતા ૨૦ વધારવાનું લક્ષ્યાંક છે આના માટે નવ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રયાસ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ માત્ર પાંચ ક્ષેત્રોમાં ૭ ૫ ઊર્જા બચાવી શકાઈ છે વીજળી મથકોમાં ૩૪ દુર્વ્યય અટકાવવાનું લક્ષ્યાંક પણ પાર પડે તેમ નથી ૩ ઉર્જાના દરેક પ્રકારની સમાજના બધા વર્ગોમાં સમાનતાપૂર્ણ વહેંચણી થાય છે ઊર્જાનીતિ આ મોરચે પણ નિષ્ફળ રહી છે ગરીબોને સસ્તા અનાજની દુકાનોથી મળતા કેરોસીનનું પ્રમાણ ઘટાડી નાખવામાં આવ્યું છે અને રસોઈના ગૅસ પરની સબસિડી પણ ઓછી કરી દેવાતાં મધ્યમ વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો છે ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ પર ધ્યાન ન અપાય પર્યાવરણને નુકસાન થયા કરે ગરીબો માટેના કેરોસીનના જથ્થા પર કાપ મુકાય રસોઈનો ગેસ મોંઘો બને તેમ છતાં તેલ વિક્રેતા કંપનીઓ ખોટ જતી હોવાની કાગારોળ કરતી રહે અને સરકાર છેવટે તો લગભગ છાસવારે ભાવ વધારવાની છૂટ આપે છે આથી લોકોમાં અસંતોષ વધે એ સ્વાભાવિક છે પરંતુ અહીં તો આપણે માત્ર આ ખોટ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ તેલ ઉદ્યોગ સંકટમાં છે દેશમાં જાહેર ક્ષેત્રમાં અમુક તેલ ઉત્પાદક કંપનીઓ છે અમુક માત્ર તેલને શુદ્ધ કરવાની રિફાઇનરીઓ છે જે તેલ પેદાશો વેચવાનું કામ કરતી નથી પરંતુ અમુક રિફાઇનરીઓ તેલ પેદાશો વેચનારી કંપનીઓ ઑઇલ માર્કેટિંગ કંપનીઓ કે omcs તરીકે પણ વેપાર કરે છે આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની કંપનીઓ રિલાયન્સ અને એસાર પણ મેદાનમાં છે આટલા ખુલાસા પછી તેલ ઉદ્યોગ સંકટમાં છે કે નહીં તેનો જવાબ આપણે તેલ કંપનીઓના સરવૈયામાંથી શોધીએ ત્રણ તેલ કંપનીઓ ongc gail અને oilનો કરચૂકવ્યા પહેલાંનો કુલ નફો ૨૦૦૨માં લગભગ વીસ હજાર કરોડ રૂપિયા હતો તે વધીને ૨૦૦૭ ૦૮માં વધીને લગભગ બત્રીસ હજાર કરોડ રૂપિયા થયો આમ એમના કર પહેલાંના નફામાં લગભગ ૫૦ નો વધારો થયો છે માત્ર તેલને શુદ્ધ કરીને બીજી પેદાશો બનાવતી રિફાઇનરીઓની સ્થિતિ જોઇએ તો ચાર રિફાઇનરીઓનો ૨૦૦૨નો કર પહેલાંનો નફો ૮૪૦ કરોડ રૂપિયા હતો તે ૨૦૦૭ ૦૮માં વધીને ૩૯૦૪ કરોડ રૂપિયા થયો છે આ આંકડો ૨૦૦૨ની સરખામણીમાં લગભગ પાંચગણો થવા જાય છે તેલ પેદાશો વેચવાનો વ્યવસાય પણ કરતી હોય એવી ચાર રિફાઇનરીઓ છે ૨૦૦૨માં એમનો સંયુક્ત નફો ૧૨ ૯૬૦ કરોડ રૂપિયા હતો તે ૨૦૦૭ ૦૮માં વધીને ૧૩ ૭૮૬ કરોડ રૂપિયા થયો છે બીજી કંપનીઓની સરખામણીમાં આ વધારો બહુ મોટો નથી એ સાચું પરંતુ ખોટ ક્યાં છે ખાનગી ક્ષેત્રમાં એસાર ૨૦૦૪માં વ્યવસાયમાં આવી અને ૨૦૦૭ ૦૮માં એ પગભર થવા માંડી છે પરંતુ રિલાયન્સનો નફો ૨૦૦૨માં ૨ ૩૪૪ કરોડ રૂપિયા હતો તે પછી કંપનીએ જબ્બર કૂદકો માર્યો છે અને ૨૦૦૭ ૦૮માં એનો નફો પાંચગણો વધીને ૧૦ ૩૭૩ કરોડ રૂપિયા થયો છે આમ ક્યાંય ખોટ તો દેખાતી નથી તેલ ઉદ્યોગ સરકારને શું આપે છે આયોજન પંચના માજી પ્રિન્સિપલ ઍડવાઇઝર સૂર્ય સેઠીએ આ મુદાની છણાવટ કરી છે એમણે દેખાડ્યું છે કે તેલ કંપનીઓ સરકારને લૂંટતી નથી તેમ જ ગરીબ પણ નથી રાજ્યોના કરવેરા તેમ જ કેન્દ્ર સરકારની કસ્ટમ ડ્યૂટી વગેરે રૂપે તેલ કંપનીઓએ સરકારને ૨૦૦૬માં ૧ ૫૭ ૨૧૯ કરોડ રૂપિયા ૨૦૦૭માં ૧ ૭૧ ૭૩૧ કરોડ રૂપિયા અને ૨૦૦૮માં ૧ ૬૧ ૭૯૮ કરોડ રૂપિયા આપ્યા છે તેલ કંપનીઓ ખરેખર ખોટમાં ચાલતી હોત તો આટલી રકમ ચૂકવી શકી ન હોત એમણે દેવાળું ફૂંકી દીધું હોત અને એમના દરવાજે ખંભાતી તાળાં લટકતાં હોત સબસિડી આની સામે સરકારે ખર્ચ સરભર કરવા સબસિડી પણ આપી છે કેરોસીન પર સરકારે ૨૦૦૬અને ૨૦૦૭માં ૯૭૦ કરોડ રૂપિયા અને ૨૦૦૮માં ૯૭૪ કરોડ રૂપિયા ચૂકવ્યા રસોઈગૅસ પર ૨૦૦૬માં ૧ ૫૫૪ કરોડ રૂપિયા ૨૦૦૭માં ૧ ૬૬ કરોડ રૂપિયા અને ૨૦૦૮માં ૧ ૭૧૪ કરોડ રૂપિયાની સબસિડી અપાઈ અંડર રિકવરી આના ઉપરાંત તેલ કંપનીઓ અંડર રિકવરી પણ દેખાડે છે અંડર રિકવરી એટલે જે ભાવો મળવા જોઈએ તે અને સરકારે જે ભાવો મંજૂર કર્યા હોય તે બન્ને વચ્ચેનો તફાવત દેખીતું છે કે મળવા જોઇતા ભાવ નો ખ્યાલ કાલ્પનિક છે ૨૦૦૮ના આંકડા જોઇએ તો કેરોસીનના મળવા જોઈતા ભાવો કરતાં એમને ૨૮ ૨૨૫ કરોડ રૂપિયા ઓછા મળ્યા રસોઈ ગૅસ પર ૧૭ ૬૦૦ કરોડ રૂપિયા ડીઝલ પર ૫૨ ૨૮૬ કરોડ રૂપિયા અને પેટ્રોલ પર ૫ ૧૮૧ કરોડ રૂપિયા ઓછા મળ્યા આમ ૨૦૦૮માં કુલ અંડર રિકવરી રૂ ૧ ૦૩ ૨૯૨ કરોડની રહી કંપનીઓ માને છે કે મળવા જોઇતા ભાવો લેવાની સરકાર છૂટ આપે તો આ રકમ માર્કેટમાંથી એટલે કે સામાન્ય લોકો પાસેથી એમણે વસૂલ કરી લીધી હોત આનો અર્થ એ કે પેટ્રોલ ડીઝલ કેરોસીન અને રસોઈગૅસના ભાવો અત્યારે છે તેના કરતાં પણ વધારે ઊંચા હોત નોંધવા જેવું તો એ છે કે કંપનીઓ ખરેખર ખોટ નથી કરતી માત્ર નફાનું માર્જિન બહુ જ વધારવાની માગણી કરે છે કંપનીઓની હાયવોય ચાલુ છે હવે તો એમણે ધમકી પણ આપી છે સરકાર ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે ના તાલે અંતે ભાવ વધારવાની છૂટ આપે છે અને જનતા ત્રાહિમામ પોકારતી રહે છે ખોટ તો દેખાતી નથી પરંતુ લોકોમાં ખોટની દહેશત છે એટલે મૂંગે મોઢે ભાવવધારો સહન કરી લે છે તો ચાલાકી ક્યાં થાય છે હિસાબ લખવામાં કે હિસાબના મૂળભૂત સિદ્ધાંતમાં આ પ્રશ્નોની ચર્ચા પરમ દિવસે ૨૨મીએ like loading author dipak dholakia posted on 20 04 2012 categories uncategorized 8 ટિપ્પણીઓ petrol naa bhaav vadharaa nu bhedi arthakaaran part 1 માટે world health day આજે વિશ્વ આરોગ્ય દિન આજે વિશ્વ આરોગ્ય દિન છે ૧૯૪૮ની સાતમી એપ્રિલે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ તે કારણે આજનો દિવસ વિશ્વ આરોગ્ય દિન તરીકે મનાવાય છે આરોગ્ય જીવનની ગુણવત્તા માટે જરૂરી છે આરોગ્ય એટલે માત્ર બીમારીનો અભાવ નહીં પરંતુ બીમારી સામે ટકી શકે એવી શક્તિ આપવાના ઉપાયોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે આરોગ્ય એટલે વ્યક્તિ સામાન્ય કલ્પનામાં આવે એવું જીવન જીવી શકે એટલી શારીરિક અને માનસિક ક્ષમતા આજે આપણે આપણા દેશમાં આરોગ્યની સ્થિતિ પર નજર નાખીએ આ બાબતમાં શું કરવાનું જરૂરી છે તે દરેક નાગરિકે વિચારવાનું છે આરોગ્ય અને શિક્ષણ આ બે ક્ષેત્રો એવાં છે કે જે સૌને સ્પર્શે છે આપણા દેશના રાજકીય પક્ષોના રાજકીય એજન્ડામાં આ બન્ને અતિ આવશ્યક બાબતોને ખરેખર સ્થાન મળ્યું છે કે કેમ એ પણ વિચારવાનો મુદ્દો છે નાણાં મંત્રી શ્રી પ્રણવ મુખરજીએ ૨૦૧૨ ૧૩ માટેના બજેટમાં આરોગ્ય મંત્રાલયને વધારે રકમ ફાળવી છે ગયા વર્ષે લગભગ ૨૭ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા તે સામે આ વર્ષે ૩૦ હજાર કરોડ રૂપિયા કરતાં થોડી વધારે રક્મ ફાળવવામાં આવી છે આમ છતાં ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન gdp ના એક ટકાની આસપાસ જ આરોગ્ય પાછળ સરકાર ખર્ચ કરતી હોય છે આ આંકડો વધીને ૧૦ ટકા સુધી પહોંચવો જોઇએ પરંતુ પહેલા જ તબક્કે આ ખર્ચમાં ત્રણ ગણો વધારો ન થાય તો આરોગ્ય ક્ષેત્રના કોઈ પણ ધ્યેયને પહોંચી વળાય તેમ નથી સ્વયં આયોજન પંચ પણ ઓછામાં ઓછા બે ટકા વધારાની હિમાયત કરે છે આમ છતાં સંસદમાં બજેટ પર ચર્ચા થશે ત્યારે આ બાબત પર કોઈ પણ સભ્ય નાણાં મંત્રીની ટીકા નહીં કરે જે વધારો કરવામાં આવ્યો છે તેને ગયા વર્ષના ભાવવધારાની સરખામણીમાં મૂકતાં સમજાઈ જાય છે કે આ માત્ર આંકડાની ઇન્દ્રજાળ છે નાણાકીય આંકડો મોટો હોય તેના પરથી વાસ્તવિક વધારાનો સંકેત ન મળી શકે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના પ્રકરણની ૪૭મી કલમ પ્રમાણે લોકોના પૌષ્ટિકતાના સ્તરને અને જીવન ધોરણને ઊંચું લઈ જવું તેને સરકાર પોતાની પ્રાથમિક ફરજ માનશે આ માર્ગદર્શક સિદ્ધાંત કેટલી હદે અમલમાં મુકાયો છે તે વિચારવા જેવું છે માનવશક્તિની તંગી ભારતમાં અત્યારનું બિસ્માર જાહેર આરોગ્ય માળખું ટકાવી રાખવું હોય તો પણ હજી બીજા ૬ ૦૦ ૦૦૦ ડૉક્ટરોની જરૂર છે ઓછામાં ઓછા ૧૦ ૦૦ ૦૦૦ નર્સિંગ કર્મચારીઓ હોવા જોઈએ આ ઉપરાંત લૅબ ટેકનિશિયનો અને એક્સ રે ટેકનિશિયનો વગેરેની ખેંચ તો અપાર છે અને એની વ્યવસ્થિત મોજણી પણ નથી થઈ અને કારણે અનધિકૃત લૅબોરેટરીઓની ભરમાર છે આપણા દેશમાં ડૉક્ટરો અને નર્સોનું તો રજિસ્ટ્રેશન થાય છે બીજા મૅડિકલ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરી શકાય એવું વિધેયક આઝાદીના ૬૩ વર્ષ પછી પહેલી વાર રજુ થયું છે આખી દુનિયામાં નેપાળ જેવા નાના દેશોમાં પણ આવી વ્યવસ્થા વર્ષોથી છે કુપોષણ દુનિયાના બીજા દેશોમાં કુપોષણની સ્થિતિ પર તુલનાત્મક નજર નાખીએ વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ ૨૦૧૦ પ્રમાણે દેશમાં ૪૩ ૫ ટકા બાળકોનં વજન જન્મસમયે ઓછું હોય છે લડાઇગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ૩૨ ૫ ટકા ભૂતાનમાં ૧૨ ટકા ચીનમાં ૬ ૮ ટકા અને બુરુંડી જેવા અલ્પ વિકસિત દેશમાં પણ ૩૮ ૯ ટકા બાળકોનં જન્મ સમયે વજન ઓછું હોય છે પરંતુ૧૯૯૨ ૯૩ની સરખામણીમાં તો આ પણ સુધારો છે એ વખતે ભારતમાં જન્મતાં બાવન ટકા બાળકોનું વજન જન્મ સમયે ઓછું રહેતું રોગવિરોધી રસી ભારતમાં બાળકોનો ભોગ લેનારી મુખ્ય બીમારીઓ ડિપ્થેરિયા પોલિયો ઓરી મોટી ઉધરસ ગાલપચોળિયાં વગેરે સામે રસી મૂકવાના કાર્યક્રમમાં સરેરાશ ૬૫ ૭૦ ટકા બાળકોને આવરી શકાયાં છે બીજી બાજુ ઈજિપ્ત અને ચીનમાં આ આંકડો ૯૭ ટકા આસપાસ પહોંચે છે અને અફઘાનિસ્તાનમાં પણ ૮૦ ટકા બાળકોને રોગવિરોધી રક્ષણ મળ્યું છે હૉસ્પિટલમાં પથારી ભારતમાં ૧૦ ૦૦૦ની વસ્તી માટે હૉસ્પિટલમાં માત્ર ૯ પથારી છે બીજી બાજુ ભૂતાનમાં ૧૭ અને ચીનમાં ૩૦ પથારીઓ છે આપણા બીજા પાડોશી શ્રીલંકામાં ૩૧ પથારીઓ છે આમ હૉસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાનું કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ મળે છે બાળ મૃત્યુ દર ભારતમાં પાંચ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં ૫૫ ટકા બાળકોનું મૃત્યુ થાય છે જ્યારે ચીનમાં આ આંકડો ૨૩ ટકા અને શ્રીલંકામાં ૧૧ ટકા છે માથાદીઠ સરકારી ખર્ચ ૨૦૦૭ સાઓ તોમે નામના દેશે બજેટના ૯ ૯ ટકા આરોગ્ય માટે ખર્ચ્યા ખાનગી ક્ષેત્ર માટે જાણીતા અને પ્રખર મૂડીવાદી દેશ અમેરિકામાં પણ સરકારે પોતાના બજેટની ૬ ૯ ટકા રકમ ખર્ચી ભારતમાં સરકારી ખર્ચ ૦ ૯ ટકા હતો આપણે રાજી થવા માગતા હોઈએ તો એક કારણ છેઃ આપણું દુશ્મન પાકિસ્તાન ૦ ૩ ટકા સાથે આપણા કરતાં બહુ પાછળ છે બસ પાકિસ્તાનને હરાવી દીધું ને આજે પણ સામાન્ય નાગરિક આરોગ્ય સંબંધી સેવાઓ માટે દર ૧૦૦ રૂપિયામાંથી ૭૧ રૂપિયા પોતાના ગજવામાંથી ખર્ચે છે નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો અમર્ત્ય સેન કહે છે કે દેશમાં સરકાર હૉસ્પિટલો ચલાવે છે પણ એમાં જે ટેસ્ટ લખી અપાય છે તેના માટે દરદીઓએ બજારમાં જવું પડે છે પ્રિસ્ક્રિપ્શન તો મફત મળે પણ ખરો ખર્ચ તો ટેસ્ટ માટે થાય છે એમાં તો સરકારની મદદ નથી મળતી એટલે હૉસ્પિટલો કરતાં સરકારી લૅબોરેટરીઓની જરૂર અનેક્ગણી છે આવી સગવડ હોય તો માથાદીઠ ખર્ચમાં ઘટાડો થઈ શકે ગ્રામીણ વિસ્તારો ગામડાંમાં સ્થિતિ વધારે ખરાબ છે સરકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુદાયિક આરોગ્ય કેન્દ્રના આખા માળખામાં ગામવાસીઓને કઈં જ સેવા મળતી નથી સરેરાશ અઢી કિલોમીટરના વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે ત્યાં ડૉક્ટર ભાગ્યે જ હોય છે માત્ર દાયણ ઑક્ઝીલિયરી નર્સ મિડવાઇફ હોય છે આરોગ્ય સેવા સાથે ગામવાસીનો આ પહેલો સંપર્ક છે જાણે ગામડાંમાં પ્ર્ષો બીમાર જ નથી પડતા અને સ્ત્રીઓ માત્ર છોકરાં જણતી હોય છે સામુદાયિક કેન્દ્ર સરેરાશ ૧૬ કિલોમીટરના વિસ્તારને સેવા આપે છે પણ ડૉક્ટર કે નર્સ અથવા લૅબ ટેકનિશિયન નથી હોતા ખાનગી ક્લિનિકો માત્ર શહેરી વિસ્તારોમાં જ હોય છે નફો ન થાય ત્યાં કોઈ શા માટે પોતાની દુકાન ખોલે આપણી જવાબદારી આમ સરકાર પર દેશના આરોગ્યની મોટી જવાબદારી છે અને એ આપણી રાજકારણી ચર્ચાઓનો વિષય હોવો જોઇએ નેતાઓના ખો ખો કે લંગડી દાવના સમાચારોથી છાપાં ભર્યાં હોય છે તે ટાંકણે આજના વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે મારા મિત્રોના ધ્યાન પર આ મુદ્દો લાવવાનો આ નમ્ર પ્રયાસ છે આભાર like loading author dipak dholakia posted on 07 04 2012 categories uncategorized 16 ટિપ્પણીઓ world health day માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 373 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 201...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.YELLOW status (not for everyone)website (probably) only for adults
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 176 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-176


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 23 Aug 2026 04:55:58 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2012/04/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 23 Aug 2026 04:55:59 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=422.0

Meta Tags

title="2012"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="એપ્રિલ 2012 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during April 2012"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size208829
load time (s)0.509302
redirect count1
speed download86648
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"