If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2012/05/04 - 04/05/2012.

site address: wallsofignorance.wordpress.com/2012/05/04/ redirected to: wallsofignorance.wordpress.com/2012/05/04

site title: 04/05/2012

Our opinion (on Thursday 20 August 2026 17:48:18 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=May 4, 2012 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;

Headings (most frequently used words):

છે, કે, પણ, નથી, તો, હોય, અને, તે, આમ, એટલે, શકે, એક, જે, પરંતુ, રૅશનાલિસ્ટ, થાય, નહીં, તર્ક, સાથે, પર, આપણે, રૅશનાલિસ્ટો, એમ, કરે, સિદ્ધાંત, થઈ, સુધી, કરી, એના, એમાં, ઐતિહાસિક, અથવા, અર્થ, માને, માનવું, થશે, પોતે, માત્ર, કઈં, આસ્થા, હું, અનુભવવાદી, કામ, તમે, નાસ્તિક, વિશે, નવો, ત્યાં, કોઈ, રીતે, તર્કની, સ્થાપિત, આથી, જાય, પડે, આવે, વૈજ્ઞાનિક, એને, તરીકે, ચાલે, ધર્મને, ત્યારે, માટે, ઇન્કાર, અનુમાન, સ્વર્ગ, બહાર, ધર્મ, વિચાર, રૅશનાલિઝમ, dipak, કેટલાંક, આનો, દરેક, વ્યવહારમાં, ઉપયોગ, વાત, કશું, કસોટીએ, પછી, હકીકતો, વળી, એનું, મૂળ, વધારે, જઈ, પહેલાં, સામાજિક, ધર્મનો, સામે, તર્કનો, એનાં, અનુમાનો, ધર્મની, શાશ્વત, એનો, કારણ, હોઈ, નર્કમાં, શું, એની, ધર્મમાં, કહી, માનતો, અસર, ભગવાન, વિચારને, વચ્ચે, મારી, dholakia, spam, blocked, વિવેક, કરવો, વિના, સ્વીકારી, શકાય, આધાર, ખરો, હોતો, મોટા, આની, પ્રયોગો, ભૂલો, ક્યારેક, એવું, મળે, કેમ, રહે, પદભ્રષ્ટ, કરનાર, આપે, પ્રકાશની, ગતિથી, ને, સાબીત, આધારે, સાચું, ખોટું, પ્રક્રિયા, સિવાય, સત્યનો, ચોકીદાર, તર્કનું, સત્ય, કોઈને, કરવા, જેવી, નક્કર, કારણોસર, થયો, કારણો, હોતા, છતાં, અનુમાનોને, અમુક, મૂલ્યો, જૈવિક, માણસ, રહેવું, આમાં, મૂળભૂત, નર્ક, મળશે, બધા, કલ્પના, કોઈએ, કરશે, સંગઠિત, અસ્તિત્વ, માનું, છું, ઈશ્વરમાં, ખરૂં, જોતાં, જોયો, વ્યક્તિ, વિતંડાવાદી, તકવાદી, શકો, અનુભવને, પ્રયોગશાળામાં, જેવો, તર્કવાદી, મર્યાદા, ઇન્દ્રીયો, પાસે, નજર, જો, ખાડામાં, તને, પડ્યો, જ્યાં, તર્કથી, ઈશ્વરનો, જેવા, રૅશનાલિઝમની, સેક્યુલરિઝમ, સેક્યુલર, તમારી, જોવાય, કેટલો, સેક્યુલરિઝમને, દુનિયાના, હો, સ્વતંત્ર, પ્રાધાન્ય, બારી, દિવસ, મે, 2012, rationalism, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, વર્ષોથી, શબ્દ, પ્રચારમાં, આવ્યો, આપણા, શક્તિનો, બાબત, સ્વીકારવી, સામાન્ય, સમજીએ, છીએ, તર્કને, અભિપ્રાયનો, અભિપ્રાય, પાર, ઊતરે, એમનું, ભાગના, લોકો, સંમત, કસોટી, વિજ્ઞાન, એવા, બીજા, વિષયોમાં, લાગુ, કરાતી, સુધરે, અંતે, બને, વર્ષો, સિદ્ધાંતના, મૂળમાં, રહેલી, નવી, માહિતી, ડામાડોળ, વૈજ્ઞાનિકો, નવા, સિદ્ધાંતની, ખોજમાં, નીકળી, જૂનો, નબલો, ઠર્યો, તેની, ચર્ચાઓ, અમલમાં, રાજ, પદ્ધતિ, થતો, હતો, શોધકનું, નામનિશાન, વિજ્ઞાનના, ઇતિહાસમાં, નામ, સંપૂર્ણ, સન્માન, અંકિત, સિદ્ધાંતને, પુરોગામી, માન, લાર્જ, હેડ્રૉન, કોલાઇડરમાં, અત્યારે, દરમિયાન, જણાયું, કણ, ઝડપે, આઇન્સ્ટાઇને, કર્યું, ગતિએ, કોઇ, પદાર્થ, આજના, ભૌતિકશાસ્ત્રનો, આખું, ભૌતિકશાસ્ત્ર, બદલાઈ, સંશોધકોને, આઇન્સ્ટાઇનને, સાચા, ઠરાવવા, ખોટા, પાડવામાં, રસ, એમણે, જોવાની, શરૂઆત, દીધી, ક્યાંય, અવલોકનની, ભૂલ, રહી, ગઈ, તેના, આઇન્સ્ટાઇનનું, તારણ, નક્કી, કેટલાયે, સીમાસ્તંભો, અહીં, પ્રયોગ, મહત્ત્વનું, માનવજીવનમાં, સ્થાન, બહુ, અગત્યનું, કબજો, આધિપત્ય, સ્થાપવા, દેતો, ચડાવે, ભૌતિક, જગતની, હોતી, મેદાન, વિચારજગત, ઉદ્, ભવ, ઘણાં, વાંધો, લઈ, લેતા, સમજવાનો, પ્રયત્ન, ધર્મનાં, પાસાં, એવાં, કારણૉ, સમજાઈ, રહેલાં, માનવીય, ચડાવાય, વિતંડાવાદ, ઊભો, પરિણામ, ચલાવ્યા, બીજો, રસ્તો, દાખલા, હિન્દુ, કરીએ, ઇસ્લામ, ખ્રિસ્તી, લો, થયાં, સસ્તન, પ્રાણીઓમાં, સૌથી, નબળો, એણે, સમાજના, એકમ, સહકારનું, મૂલ્ય, બની, જરૂરિયાત, વિકાસ, ઘટના, મતભેદ, હોવો, જોઈએ, સહકારના, મૂલ્યની, વિરુદ્ધ, જનારને, તેમાં, શી, સજા, સ્વર્ગમાં, સુખ, તેનું, આલેખન, કરવામાં, આવતું, ધર્મોમાં, નર્કની, એકસમાન, જોયાં, રહ્યું, માન્યતાઓ, ધર્મો, થયા, હતી, માન્યતાઓનાં, નિયત, થયેલી, મર્યાદાઓની, શોધવાં, પડશે, માન્યતાઓનું, કારણે, માણસે, બનાવ્યો, પહેલાંની, માન્યતાઓનો, સમાવેશ, લીધો, જરૂરી, રહેતું, શકીએ, માનતી, કહેવાની, આપણામાં, પ્રત્યે, ઐતિહસિક, દૃષ્તિકોણ, કેળવાશે, ઇતિહાસને, સમજવાના, સાધન, મૂલવતા, જઈશું, જૂઓ, ધર્મોની, એમની, વિકસી, ભગવાનને, એકમતી, કહે, દેખાડો, જોઇશ, માનીશ, રીત, વિધાન, માની, લેવું, જોઇએ, કાં, હશે, સ્વીકારતો, બધું, સ્વીકારે, સમયે, યોગ્ય, લાગે, દલીલ, આગળ, કરતો, ઇન્દ્રીયોના, મહત્ત્વ, લગભગ, કરતા, વસ્તુ, સિદ્ધ, અનુભવની, શરીર, સંકળાયેલી, કચાશ, વ્યક્તિમાં, સમાન, કરતી, આંખના, ડૉક્ટર, ચેક, કરાવવા, જનારા, જણના, નબર, સરખા, કાનના, મશીનની, જરૂર, રસ્તે, ચાલતાં, પડી, જાઉં, ના, મેં, પડતાં, વાગ્યું, તેને, અનુભવવાદની, જાણે, ઇન્દ્રીયના, માન્ય, રાખતો, પરહ્તી, ત્ર્રણ, કાઢે, આધારિત, જણ, ઈજા, પગને, સમતળ, જમીન, ચાલવાની, ટેવ, જમીનની, સપાટીમાં, ફેરફાર, એકને, તેવી, બીજાને, વિચારે, અનુભવ, કરતાં, પ્રાથમિક, વિવેકબુદ્ધિવાદી, વિશાળ, દૃષ્ટિથી, જુએ, સૈદ્ધાંતિક, ભૌતિકશાસ્ત્રના, ક્ષેત્રમાં, કરનારા, પોતાનાં, ચકાસે, પ્રશ્નો, ખડા, ભલે, વિચારની, પ્રગતિ, વિચારતા, પહોંચીએ, વિચારવું, ભગવાનના, હોવાનો, ઈશ્વરનું, સ્વીકાર, ઍથીસ્ટ, એથીસ્ટ, સવાલ, પૂછે, જીવશાસ્ત્રનો, આશરો, લેશે, દૃષ્ટિએ, હા, વિવેકબુદ્ધિવાદીના, રસ્તા, અંતર, બીજી, બાજુ, ઘણા, નાસ્તિકો, દે, ધર્મના, બનેલી, કોમને, વફાદાર, રૅશનાલિઝમને, સીધો, સંબંધ, ધાર્મિક, સેક્યુલરનો, દુનિયાનું, એવો, દુનિયાનાં, માપદંડ, ઘરમાં, લાઇટ, ઇલેકટ્રીશિયનને, બોલાવો, કોમનો, નાતનો, નોકરીએ, રાખો, કામમાં, કુશળ, જોવાનું, અલ્લાહમાં, ઑફિસમાં, ઑફિસનું, કરાય, પૂજા, પાઠ, નમાઝ, કશી, લેવાદેવા, કશો, ઝઘડો, જેને, જેમ, તેમ, પોતાના, લાવે, એટલી, સેક્યુલરિઝમની, માંગ, ઑફિસર, તમારે, ઑફિસના, હિતમાં, વિચારવાનું, મુખ્ય, પ્રધાન, બંધારણ, પ્રમાણે, સોગંદ, લીધા, તેમાંથી, ફરજ, ઊભી, બજાવવાની, નાતજાત, આવી, સેક્યુલરિસ્ટ, ઘરે, પૂજાપાઠ, તીર્થયાત્રાએ, હજ, લાવી, ભાગે, ટક્કર, આપતી, આપનારા, કાર્લ, માર્ક્સ, ચિંતકો, રૅશનાલિઝમના, ટીકાકાર, રહ્યા, સાચો, મહત્ત્વનો, સમયની, પરિસ્થિતિથી, પ્રેરાયો, ભરોસો, રૅશનાલિઝમે, યોગ્યાયોગ્ય, સારાસારના, માટેની, શક્તિએ, ચિંતન, ભારે, વિષય, આધુનિક, સમયમાં, ઓછામાં, ઓછા, ૨૦૦, વર્ષથી, સમય, નાખીએ, કેટલીયે, આશ્ચર્યજનક, વસ્તુઓ, આવશે, ખુલ્લી, ડોકિયું, લેશો, કોશિશ, કરીશ, આવું, દેખાડું, બાકી, ની, જ્ઞાનનો, અફાટ, સાગર,

Text of the page (most frequently used words):
નથી (32), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2012 (26), એપ્રિલ (25), જૂન (24), માર્ચ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હોય (24), ફેબ્રુવારી (22), 2015 (22), અને (20), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), 2025 (13), એટલે (12), શકે (12), પરંતુ (11), રૅશનાલિસ્ટ (11), થાય (9), નહીં (9), મારી (8), martyrs (8), freedom (8), struggle (8), સાથે (8), તર્ક (8), બારી (7), માટે (7), indian (7), કરી (7), સુધી (7), કરે (7), આપણે (7), રૅશનાલિસ્ટો (7), સિદ્ધાંત (7), dipak (6), અથવા (6), એના (6), એમાં (6), ઐતિહાસિક (6), શોધો (5), કઈં (5), આસ્થા (5), પોતે (5), અર્થ (5), કામ (5), તમે (5), માને (5), માનવું (5), માત્ર (5), નાસ્તિક (5), અનુભવવાદી (5), થશે (5), હું (5), કરો (4), blocked (4), spam (4), dholakia (4), adventurous (4), subhashbabu (4), રૅશનાલિઝમ (4), નવો (4), ચાલે (4), ત્યારે (4), બહાર (4), વિચાર (4), ધર્મ (4), ધર્મને (4), ઇન્કાર (4), ત્યાં (4), એને (4), વૈજ્ઞાનિક (4), સ્થાપિત (4), અનુમાન (4), વિશે (4), કોઈ (4), રીતે (4), આવે (4), પડે (4), સ્વર્ગ (4), આથી (4), તરીકે (4), તર્કની (4), જાય (4), this (3), wordpress (3), com (3), other (3), નવી (3), અસર (3), વિચારને (3), સામાજિક (3), વળી (3), હોઈ (3), મૂળ (3), ધર્મનો (3), માનતો (3), વ્યવહારમાં (3), વચ્ચે (3), શું (3), આનો (3), તર્કનો (3), એનો (3), એની (3), વધારે (3), અનુમાનો (3), સામે (3), ભગવાન (3), કશું (3), કહી (3), દરેક (3), પહેલાં (3), એનાં (3), નર્કમાં (3), કારણ (3), ઉપયોગ (3), ધર્મની (3), ધર્મમાં (3), કસોટીએ (3), હકીકતો (3), એનું (3), કેટલાંક (3), પછી (3), વાત (3), શાશ્વત (3), site (2), like (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 364 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), india (2), email (2), address (2), rationalism (2), છતાં (2), વિવેક (2), દુનિયાના (2), પ્રક્રિયા (2), મળે (2), નજર (2), ક્યારેક (2), પાસે (2), મોટા (2), રૅશનાલિઝમની (2), પ્રાધાન્ય (2), જેવા (2), ખરો (2), સ્વતંત્ર (2), કેટલો (2), કરવો (2), સેક્યુલરિઝમ (2), સેક્યુલર (2), વ્યક્તિ (2), કરવા (2), માણસ (2), તમારી (2), જોવાય (2), કોઈને (2), ઈશ્વરમાં (2), સેક્યુલરિઝમને (2), મૂળભૂત (2), આમાં (2), કરશે (2), જ્યાં (2), અસ્તિત્વ (2), તર્કથી (2), સાબીત (2), ઈશ્વરનો (2), કરનાર (2), બધા (2), ખોટું (2), અમુક (2), હોતા (2), આધારે (2), મર્યાદા (2), અનુભવને (2), ખાડામાં (2), પડ્યો (2), જેવી (2), તર્કવાદી (2), પ્રયોગશાળામાં (2), જેવો (2), અનુમાનોને (2), રહેવું (2), સત્ય (2), ખરૂં (2), જોતાં (2), વિતંડાવાદી (2), તકવાદી (2), શકો (2), આપે (2), નક્કર (2), ઇન્દ્રીયો (2), કેમ (2), તને (2), જોયો (2), સાચું (2), કલ્પના (2), સંગઠિત (2), કારણો (2), કોઈએ (2), નર્ક (2), મળશે (2), સ્વીકારી (2), શકાય (2), માનું (2), છું (2), આની (2), તર્કનું (2), સત્યનો (2), ચોકીદાર (2), કારણોસર (2), થયો (2), સિવાય (2), હોતો (2), મૂલ્યો (2), જૈવિક (2), રહે (2), પદભ્રષ્ટ (2), પ્રયોગો (2), એવું (2), પ્રકાશની (2), ગતિથી (2), આધાર (2), વિના (2), ભૂલો (2), શરૂ, design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, ટિપ્પણીઓ, tags, categories, posted, author, loading, રૅશનાલિઝમે, યોગ્યાયોગ્ય, સારાસારના, માટેની, શક્તિએ, ચિંતન, ભારે, વિષય, આધુનિક, સમયમાં, ઓછામાં, ઓછા, ૨૦૦, વર્ષથી, સમય, નાખીએ, કેટલીયે, આશ્ચર્યજનક, વસ્તુઓ, આવશે, ખુલ્લી, ડોકિયું, લેશો, કોશિશ, કરીશ, આવું, દેખાડું, બાકી, જ્ઞાનનો, અફાટ, સાગર, ભાગે, ટક્કર, આપતી, આપનારા, કાર્લ, માર્ક્સ, ચિંતકો, રૅશનાલિઝમના, ટીકાકાર, રહ્યા, સાચો, મહત્ત્વનો, સમયની, પરિસ્થિતિથી, પ્રેરાયો, ભરોસો, રૅશનાલિઝમને, સીધો, સંબંધ, ધાર્મિક, સેક્યુલરનો, દુનિયાનું, એવો, દુનિયાનાં, માપદંડ, ઘરમાં, લાઇટ, ઇલેકટ્રીશિયનને, બોલાવો, કોમનો, નાતનો, નોકરીએ, રાખો, કામમાં, કુશળ, જોવાનું, અલ્લાહમાં, ઑફિસમાં, ઑફિસનું, કરાય, પૂજા, પાઠ, નમાઝ, કશી, લેવાદેવા, કશો, ઝઘડો, જેને, જેમ, તેમ, પોતાના, લાવે, એટલી, સેક્યુલરિઝમની, માંગ, ઑફિસર, તમારે, ઑફિસના, હિતમાં, વિચારવાનું, મુખ્ય, પ્રધાન, બંધારણ, પ્રમાણે, સોગંદ, લીધા, તેમાંથી, ફરજ, ઊભી, બજાવવાની, નાતજાત, આવી, સેક્યુલરિસ્ટ, ઘરે, પૂજાપાઠ, તીર્થયાત્રાએ, લાવી, ભગવાનના, હોવાનો, ઈશ્વરનું, સ્વીકાર, ઍથીસ્ટ, એથીસ્ટ, સવાલ, પૂછે, જીવશાસ્ત્રનો, આશરો, લેશે, દૃષ્ટિએ, વિવેકબુદ્ધિવાદીના, રસ્તા, અંતર, બીજી, બાજુ, ઘણા, નાસ્તિકો, ધર્મના, બનેલી, કોમને, વફાદાર, અનુભવવાદની, જાણે, ઇન્દ્રીયના, માન્ય, રાખતો, પરહ્તી, ત્ર્રણ, કાઢે, આધારિત, ઈજા, પગને, સમતળ, જમીન, ચાલવાની, ટેવ, જમીનની, સપાટીમાં, ફેરફાર, એકને, તેવી, બીજાને, વિચારે, અનુભવ, કરતાં, પ્રાથમિક, વિવેકબુદ્ધિવાદી, વિશાળ, દૃષ્ટિથી, જુએ, સૈદ્ધાંતિક, ભૌતિકશાસ્ત્રના, ક્ષેત્રમાં, કરનારા, પોતાનાં, ચકાસે, પ્રશ્નો, ખડા, ભલે, વિચારની, પ્રગતિ, વિચારતા, પહોંચીએ, વિચારવું, વિધાન, માની, લેવું, જોઇએ, કાં, હશે, સ્વીકારતો, બધું, સ્વીકારે, સમયે, યોગ્ય, લાગે, દલીલ, આગળ, કરતો, ઇન્દ્રીયોના, મહત્ત્વ, લગભગ, કરતા, વસ્તુ, સિદ્ધ, અનુભવની, શરીર, સંકળાયેલી, કચાશ, વ્યક્તિમાં, સમાન, કરતી, આંખના, ડૉક્ટર, ચેક, કરાવવા, જનારા, જણના, નબર, સરખા, કાનના, મશીનની, જરૂર, રસ્તે, ચાલતાં, પડી, જાઉં, મેં, પડતાં, વાગ્યું, તેને, જૂઓ, ધર્મોની, એમની, વિકસી, ભગવાનને, એકમતી, કહે, દેખાડો, જોઇશ, માનીશ, રીત, સહકારના, મૂલ્યની, વિરુદ્ધ, જનારને, તેમાં, સજા, સ્વર્ગમાં, સુખ, તેનું, આલેખન, કરવામાં, આવતું, ધર્મોમાં, નર્કની, એકસમાન, જોયાં, રહ્યું, માન્યતાઓ, ધર્મો, થયા, હતી, માન્યતાઓનાં, નિયત, થયેલી, મર્યાદાઓની, શોધવાં, પડશે, માન્યતાઓનું, કારણે, માણસે, બનાવ્યો, પહેલાંની, માન્યતાઓનો, સમાવેશ, લીધો, જરૂરી, રહેતું, શકીએ, માનતી, કહેવાની, આપણામાં, પ્રત્યે, ઐતિહસિક, દૃષ્તિકોણ, કેળવાશે, ઇતિહાસને, સમજવાના, સાધન, મૂલવતા, જઈશું, માનવજીવનમાં, સ્થાન, બહુ, અગત્યનું, કબજો, આધિપત્ય, સ્થાપવા, દેતો, ચડાવે, ભૌતિક, જગતની, હોતી, મેદાન, વિચારજગત, ઉદ્, ઘણાં, વાંધો, લેતા, સમજવાનો, પ્રયત્ન, ધર્મનાં, પાસાં, એવાં, કારણૉ, સમજાઈ, રહેલાં, માનવીય, ચડાવાય, વિતંડાવાદ, ઊભો, પરિણામ, ચલાવ્યા, બીજો, રસ્તો, દાખલા, હિન્દુ, કરીએ, ઇસ્લામ, ખ્રિસ્તી, થયાં, સસ્તન, પ્રાણીઓમાં, સૌથી, નબળો, એણે, સમાજના, એકમ, સહકારનું, મૂલ્ય, બની, જરૂરિયાત, વિકાસ, ઘટના, મતભેદ, હોવો, જોઈએ, થતો, હતો, શોધકનું, નામનિશાન, વિજ્ઞાનના, ઇતિહાસમાં, નામ, સંપૂર્ણ, સન્માન, અંકિત, સિદ્ધાંતને, પુરોગામી, માન, લાર્જ, હેડ્રૉન, કોલાઇડરમાં, અત્યારે, દરમિયાન, જણાયું, ઝડપે, આઇન્સ્ટાઇને, કર્યું, ગતિએ, કોઇ, પદાર્થ, આજના, ભૌતિકશાસ્ત્રનો, આખું, ભૌતિકશાસ્ત્ર, બદલાઈ, સંશોધકોને, આઇન્સ્ટાઇનને, સાચા, ઠરાવવા, ખોટા, પાડવામાં, એમણે, જોવાની, શરૂઆત, દીધી, ક્યાંય, અવલોકનની, ભૂલ, રહી, તેના, આઇન્સ્ટાઇનનું, તારણ, નક્કી, કેટલાયે, સીમાસ્તંભો, અહીં, પ્રયોગ, મહત્ત્વનું, પદ્ધતિ, વર્ષોથી, શબ્દ, પ્રચારમાં, આવ્યો, આપણા, શક્તિનો, બાબત, સ્વીકારવી, સામાન્ય, સમજીએ, છીએ, તર્કને, અભિપ્રાયનો, અભિપ્રાય, પાર, ઊતરે, એમનું, ભાગના, લોકો, સંમત, કસોટી, વિજ્ઞાન, એવા, બીજા, વિષયોમાં, લાગુ, કરાતી, સુધરે, અંતે, બને, વર્ષો, સિદ્ધાંતના, મૂળમાં, રહેલી, માહિતી, ડામાડોળ, વૈજ્ઞાનિકો, નવા, સિદ્ધાંતની, ખોજમાં, નીકળી, જૂનો, નબલો, ઠર્યો, તેની, ચર્ચાઓ, અમલમાં, રાજ, દિવસ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
04 05 2012 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા દિવસ મે 4 2012 rationalism રૅશનાલિઝમ વિશે કેટલાંક વર્ષોથી એક નવો શબ્દ આપણે ત્યાં પ્રચારમાં આવ્યો છે રૅશનાલિઝમ આનો અર્થ તો એ જ છે કે આપણા દરેક વ્યવહારમાં વિવેક શક્તિનો ઉપયોગ કરવો એટલે કે તર્ક વિના કોઈ પણ બાબત ન સ્વીકારવી સામાન્ય રીતે તો આપણે એ વાત સમજીએ જ છીએ કે તર્ક વિના કશું સ્વીકારી ન શકાય રૅશનાલિસ્ટો તર્કને અભિપ્રાયનો આધાર માને છે જે અભિપ્રાય તર્કની કસોટીએ પાર ન ઊતરે એ ખરો નથી હોતો એમ એમનું માનવું છે મોટા ભાગના લોકો આની સાથે સંમત થશે તર્કની કસોટી તો વિજ્ઞાન અને એવા બીજા વિષયોમાં લાગુ કરાતી હોય જ છે પ્રયોગો કરે ભૂલો થાય ભૂલો સુધરે અને અંતે એક સિદ્ધાંત સ્થાપિત થાય ક્યારેક એવું બને કે કેટલાંક વર્ષો પછી એ સિદ્ધાંતના મૂળમાં રહેલી હકીકતો વિશે જ નવી માહિતી મળે આથી એ સિદ્ધાંત પોતે જ ડામાડોળ થઈ જાય વળી વૈજ્ઞાનિકો નવા સિદ્ધાંતની ખોજમાં નીકળી પડે જૂનો સિદ્ધાંત કેમ નબલો ઠર્યો તેની ચર્ચાઓ થાય અને નવો સિદ્ધાંત અમલમાં આવે એનું રાજ પણ કોઈ નવો સિદ્ધાંત ન આવે ત્યાં સુધી જ રહે વૈજ્ઞાનિક પદ્ધતિ પરંતુ આનો અર્થ એ નથી થતો કે જે મૂળ સિદ્ધાંત હતો એના શોધકનું નામનિશાન પણ ન રહે વિજ્ઞાનના ઇતિહાસમાં એનું નામ પણ સંપૂર્ણ સન્માન સાથે જ અંકિત થાય એ સિદ્ધાંતને પદભ્રષ્ટ કરનાર વૈજ્ઞાનિક પણ એને પુરોગામી તરીકે માન આપે લાર્જ હેડ્રૉન કોલાઇડરમાં અત્યારે જે પ્રયોગો ચાલે છે તે દરમિયાન એવું જણાયું કે કણ પ્રકાશની ગતિથી પણ વધારે ઝડપે જઈ શકે છે આઇન્સ્ટાઇને એમ સ્થાપિત કર્યું છે કે પ્રકાશની ગતિથી પણ વધારે ગતિએ કોઇ પદાર્થ જઈ ન શકે આજના ભૌતિકશાસ્ત્રનો આ જ આધાર છે આ સિદ્ધાંત પદભ્રષ્ટ થાય તો આખું ભૌતિકશાસ્ત્ર બદલાઈ જાય પરંતુ સંશોધકોને આઇન્સ્ટાઇનને સાચા ઠરાવવા કે ખોટા પાડવામાં રસ નથી એમણે પહેલાં તો એ જોવાની શરૂઆત કરી દીધી કે ક્યાંય અવલોકનની ભૂલ તો નથી રહી ગઈ ને તે પછી જે સાબીત થશે તેના આધારે આઇન્સ્ટાઇનનું તારણ સાચું છે કે ખોટું તે નક્કી થશે આ એક પ્રક્રિયા છે અને એમાં કેટલાયે સીમાસ્તંભો આવે છે અહીં માત્ર પ્રયોગ અને તર્ક સિવાય કશું જ મહત્ત્વનું નથી સત્યનો ચોકીદાર આમ માનવજીવનમાં તર્કનું સ્થાન બહુ અગત્યનું છે તર્ક સત્યનો ચોકીદાર છે એ સત્ય પર કોઈને કબજો કરવા કે આધિપત્ય સ્થાપવા દેતો નથી રૅશનાલિસ્ટો ધર્મને પણ આ તર્કની કસોટીએ ચડાવે છે સામાજિક હકીકતો ભૌતિક જગતની હકીકતો જેવી નક્કર નથી હોતી એટલે એનું મેદાન વિચારજગત છે ધર્મનો ઉદ્ ભવ ઘણાં કારણોસર થયો હોય છે આ ઐતિહાસિક કારણો સામે રૅશનાલિસ્ટો વાંધો ન લઈ શકે અને લેતા પણ નથી હોતા રૅશનાલિસ્ટો એને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમાં તર્કનો ઉપયોગ કરે છે આમ છતાં ધર્મનાં કેટલાંક પાસાં એવાં હોય છે કે એનાં ઐતિહાસિક કારણૉ સમજાઈ જાય તે પછી પણ એમાં રહેલાં માનવીય અનુમાનોને તર્કની કસોટીએ ચડાવાય ત્યારે વિતંડાવાદ ઊભો થાય છે અનુમાનો આમ તો તર્કનું જ પરિણામ હોય છે આથી રૅશનાલિસ્ટો માટે એના પર તર્ક ચલાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો દાખલા તરીકે હિન્દુ ધર્મની વાત કરીએ અથવા ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મની વાત લો એમાં અમુક શાશ્વત મૂલ્યો છે એનો ઇન્કાર રૅશનાલિસ્ટો ન કરી શકે કારણ કે આ શાશ્વત મૂલ્યો જૈવિક અને ઐતિહાસિક કારણોસર સ્થાપિત થયાં છે માણસ સસ્તન પ્રાણીઓમાં સૌથી નબળો છે એટલે એણે સમાજના એક એકમ તરીકે જ રહેવું પડે આથી સહકારનું મૂલ્ય શાશ્વત બની જાય છે એ જૈવિક જરૂરિયાત છે અને એનો જે રીતે વિકાસ થયો છે તે ઐતિહાસિક ઘટના છે આમાં મતભેદ ન હોઈ શકે અને હોવો પણ ન જોઈએ પરંતુ આ સહકારના મૂળભૂત મૂલ્યની વિરુદ્ધ જનારને નર્ક મળશે એ એક અનુમાન છે તેમાં પણ નર્કમાં શી સજા થશે અથવા તો સ્વર્ગમાં શું સુખ મળશે તેનું પણ આલેખન કરવામાં આવતું હોય છે બધા ધર્મોમાં સ્વર્ગ અને નર્કની કલ્પના એકસમાન છે પરંતુ એ અનુમાન છે કારણ કે કોઈએ સ્વર્ગ નર્ક જોયાં નથી આથી રૅશનાલિસ્ટો એની સામે તર્કનો ઉપયોગ કરશે પરંતુ એનાં કઈં ઐતિહાસિક કારણ હોય તો એમ હોય તો આપણે માનવું રહ્યું કે એ માન્યતાઓ ધર્મો સંગઠિત થયા તે પહેલાં પણ હતી આમ આ માન્યતાઓનાં મૂળ આપણે ધર્મની નિયત થયેલી મર્યાદાઓની બહાર શોધવાં પડશે આ માન્યતાઓનું અસ્તિત્વ તર્ક નહીં માત્ર એ જ કારણે સ્વીકારી શકાય કે માણસે ધર્મ બનાવ્યો તે પહેલાંની માન્યતાઓનો પણ ધર્મમાં સમાવેશ કરી લીધો આમ ધર્મમાં આસ્થા માટે સ્વર્ગ નર્કમાં માનવું જરૂરી નથી રહેતું આપણે કહી શકીએ કે હું ધર્મમાં તો માનું છું ઈશ્વરમાં પણ માનું છું પણ સ્વર્ગ નર્કમાં નથી માનતી માનતો આસ્થા પર આની કઈં જ અસર નહીં પડે આમ કહેવાની સાથે આપણામાં ધર્મ પ્રત્યે એક ઐતિહસિક દૃષ્તિકોણ કેળવાશે અને ઇતિહાસને સમજવાના એક સાધન તરીકે આપણે ધર્મને મૂલવતા થઈ જઈશું આમ જૂઓ તો ભગવાન પણ એક અનુમાન છે એની કલ્પના પણ ખરૂં જોતાં સંગઠિત ધર્મોની પહેલાં અને એમની બહાર વિકસી છે એનાં ઐતિહાસિક કારણો તો છે જ કોઈએ ભગવાનને જોયો નથી એટલે એ શું છે તે વિશે પણ એકમતી નથી પરંતુ રૅશનાલિસ્ટ એમ નહીં કહે કે ભગવાન હોય તો દેખાડો જોઇશ નહીં તો હું માનીશ પણ નહીં આ રૅશનાલિસ્ટ રીત નથી રૅશનાલિસ્ટ અનુભવવાદી નથી ખરૂં જોતાં આ વિધાન કોઈ કરે તો આપણે માની લેવું જોઇએ કે એ રૅશનાલિસ્ટ નથી એ વ્યક્તિ કાં તો અનુભવવાદી હશે અથવા વિતંડાવાદી વિતંડાવાદી કશું જ સ્વીકારતો નથી અથવા બધું જ સ્વીકારે છે માત્ર જે સમયે જે યોગ્ય લાગે તે દલીલ આગળ કરતો હોય છે એટલે એને તકવાદી પણ કહી શકો પરંતુ અનુભવવાદી તકવાદી નથી એ ઇન્દ્રીયોના અનુભવને મહત્ત્વ આપે છે એ લગભગ પ્રયોગશાળામાં કામ કરતા વૈજ્ઞાનિક જેવો છે જે વસ્તુ નક્કર રીતે સિદ્ધ ન થઈ શકે તે ન હોય તર્કવાદી એટલે કે રૅશનાલિસ્ટ અનુભવવાદી નથી માને છે કે અનુભવની મર્યાદા હોય છે ઇન્દ્રીયો શરીર સાથે સંકળાયેલી છે એટલે એમાં કચાશ હોઈ શકે ઇન્દ્રીયો દરેક વ્યક્તિમાં સમાન રીતે કામ કરતી હોય તો આંખના ડૉક્ટર પાસે નજર ચેક કરાવવા જનારા દરેક જણના નબર સરખા જ આવે કાનના મશીનની પણ જરૂર ન પડે વળી રસ્તે ચાલતાં હું જો ખાડામાં પડી જાઉં તો તમે એમ કેમ કહી શકો કે ના મેં તને પડતાં જોયો નથી અને હું પોતે પડ્યો નથી એટલે તને જે વાગ્યું છે તેને હું સાચું નથી માનતો આમ અનુભવવાદની એક મર્યાદા છે રૅશનાલિસ્ટ આ જાણે છે એ ઇન્દ્રીયના અનુભવને માન્ય નથી રાખતો પણ એના પરહ્તી ત્ર્રણ કાઢે છે જે તર્ક પર આધારિત હોય છે એક જણ ખાડામાં પડ્યો અને એને ઈજા થઈ એનો અર્થ એ કે પગને સમતળ જમીન પર ચાલવાની ટેવ છે જમીનની સપાટીમાં કઈં પણ ફેરફાર થાય તો એની અસર જેવી એકને થઈ તેવી જ બીજાને થશે આમ એ વિચારે છે અને વિચારને અનુભવ કરતાં પ્રાથમિક માને છે આમ તર્કવાદી કે વિવેકબુદ્ધિવાદી વધારે વિશાળ દૃષ્ટિથી જુએ છે એ પ્રયોગશાળામાં નહીં પણ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં કામ કરનારા વૈજ્ઞાનિક જેવો છે એ અનુમાનો કરે છે પોતાનાં અનુમાનોને ચકાસે છે અને સ્થાપિત અનુમાનો સામે પ્રશ્નો ખડા કરે છે ભલે ને એ અનુમાન ભગવાન વિશે હોય વિચારની પ્રગતિ એ જ છે કે વિચારતા રહેવું જ્યાં સુધી સત્ય સુધી ન પહોંચીએ ત્યાં સુધી વિચારવું રૅશનાલિસ્ટ કે નાસ્તિક જો કે આનો અર્થ એ નથી કે એ ભગવાનના હોવાનો ઇન્કાર કરશે જ્યાં સુધી ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સાબીત ન થાય ત્યાં સુધી એ ઈશ્વરનો સ્વીકાર નહીં કરે ઈશ્વરનો ઇન્કાર કરનાર નાસ્તિક ઍથીસ્ટ છે પરંતુ એથીસ્ટ અનુભવવાદી જેવા સવાલ નહીં પૂછે એ પણ તર્કનો જીવશાસ્ત્રનો આશરો લેશે આમ નાસ્તિક રૅશનાલિસ્ટ તો છે જ પરંતુ બધા રૅશનાલિસ્ટ નાસ્તિક જ હોય એમ માનવું એ રૅશનાલિઝમની દૃષ્ટિએ પણ ખોટું છે હા નાસ્તિક અને વિવેકબુદ્ધિવાદીના રસ્તા અમુક અંતર સુધી તો એક જ છે બીજી બાજુ ઘણા નાસ્તિકો રૅશનાલિસ્ટ નથી હોતા તર્કથી ધર્મનો તો ઇન્કાર કરી દે પણ એ જ ધર્મના આધારે બનેલી કોમને વફાદાર હોય છે રૅશનાલિઝમ અને સેક્યુલરિઝમ વળી રૅશનાલિઝમને સેક્યુલરિઝમ સાથે પણ સીધો સંબંધ નથી સેક્યુલર વ્યક્તિ ધાર્મિક હોઈ શકે છે સેક્યુલરનો મૂળ અર્થ તો આ દુનિયાનું એવો થાય છે આ દુનિયાનાં કામ કરવા માટે ધર્મનો માપદંડ ન ચાલે એમ માનતો માણસ સેક્યુલર છે એટલે કે ઘરમાં લાઇટ ન હોય તો તમે ઇલેકટ્રીશિયનને બોલાવો ત્યારે એ તમારી કોમનો કે નાતનો છે એ જોવાય નહીં કોઈને નોકરીએ રાખો ત્યારે એ કામમાં કેટલો કુશળ છે તે જ જોવાનું હોય એ ન જોવાય કે એ ઈશ્વરમાં માને છે કે અલ્લાહમાં ઑફિસમાં ઑફિસનું કામ કરાય પૂજા પાઠ કે નમાઝ ન ચાલે આમ સેક્યુલરિઝમને તમારી મૂળભૂત આસ્થા સાથે કશી લેવાદેવા નથી સેક્યુલરિઝમને ધર્મ સાથે કશો ઝઘડો જ નથી જેને જેમ માનવું હોય તેમ માને માત્ર આ દુનિયાના વ્યવહારમાં એ પોતાના ધર્મને વચ્ચે ન લાવે એટલી જ સેક્યુલરિઝમની માંગ છે તમે ઑફિસર હો તો તમારે ઑફિસના હિતમાં શું છે તે વિચારવાનું છે તમે મુખ્ય પ્રધાન હો તો બંધારણ પ્રમાણે તમે સોગંદ લીધા હોય તેમાંથી જે ફરજ ઊભી થઈ હોય તે બજાવવાની છે આમાં નાતજાત કે ધર્મ વચ્ચે ન આવી શકે એટલે સેક્યુલરિસ્ટ રૅશનાલિસ્ટ ન પણ હોય એ ઘરે પૂજાપાઠ પણ કરી શકે તીર્થયાત્રાએ કે હજ માટે પણ જઈ શકે માત્ર સામાજિક વ્યવહારમાં એ ધર્મને વચ્ચે ન લાવી શકે વિચાર પોતે સ્વતંત્ર છે મોટા ભાગે આસ્થા સાથે રૅશનાલિઝમની ટક્કર થઈ છે આસ્થા તર્ક અથવા વિચારને પ્રાધાન્ય નથી આપતી પરંતુ વિચારને પ્રાધાન્ય આપનારા કાર્લ માર્ક્સ જેવા ચિંતકો પણ રૅશનાલિઝમના ટીકાકાર રહ્યા છે વિચાર સાચો અને મહત્ત્વનો પણ ખરો પરંતુ વિચાર પોતે પણ એના સમયની સામાજિક પરિસ્થિતિથી પ્રેરાયો હોય છે એટલે વિચાર પોતે જ સ્વતંત્ર નથી તો એના પર કેટલો ભરોસો કરવો આમ છતાં રૅશનાલિઝમે એટલે કે યોગ્યાયોગ્ય અથવા સારાસારના વિવેક માટેની શક્તિએ દુનિયાના ચિંતન પર ભારે અસર કરી છે આ કઈં નવો વિષય નથી આધુનિક સમયમાં ઓછામાં ઓછા ૧ ૨૦૦ વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે સમય મળે ત્યારે એના પર નજર નાખીએ તો કેટલીયે આશ્ચર્યજનક વસ્તુઓ બહાર આવશે મારી બારી ખુલ્લી જ છે ક્યારેક એમાં ડોકિયું કરી લેશો તો કોશિશ કરીશ કે આવું કઈં મારી પાસે હોય તે દેખાડું બાકી મારી બારી ની બહાર તો જ્ઞાનનો અફાટ સાગર છે જ like loading author dipak dholakia posted on 04 05 2012 categories uncategorized tags રૅશનાલિઝમ 13 ટિપ્પણીઓ rationalism માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 364 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું મે 2012 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 એપ્રિલ જુલાઈ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 364 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar d design a site like this with wordpress com શરૂ કરો
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 177 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-177


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Thu, 20 Aug 2026 17:48:17 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2012/05/04/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Thu, 20 Aug 2026 17:48:18 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=347.0

Meta Tags

title="04/05/2012"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="04/05/2012 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="May 4, 2012 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size156718
load time (s)0.526388
redirect count1
speed download64834
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"