If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2012/09 - 2012.

site address: wallsofignorance.wordpress.com/2012/09/ redirected to: wallsofignorance.wordpress.com/2012/09

site title: 2012

Our opinion (on Sunday 16 August 2026 18:02:40 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=6 posts published by Dipak Dholakia during September 2012;

Headings (most frequently used words):

છે, અને, પણ, કે, હોય, તો, નથી, એક, પરંતુ, રામાયણમાં, તે, આમ, બહુ, રામ, હતા, એટલે, ડૉ, એમ, હશે, હતાં, કરતાં, ઉલ્લેખ, રેશમ, કહે, માટે, થયો, નહીં, હતું, રામાયણ, પૂ, ખાસ, હતો, સાંકળિયા, બે, થઈ, કોઈ, પર, સાથે, વર્ણન, લંકા, મકાનો, વસ્ત્રો, એનો, ગયા, એમાં, ત્યારે, આવે, આવાં, વર્ષ, નામ, જે, ભારતમાં, પુરાતત્વ, એમના, મળ્યાં, છતાં, વધારે, મળ્યા, માત્ર, જો, દારૂ, કૌશેય, વીંટી, archeology, and, ramayana, વગેરે, લાગે, સુધી, કરી, યોજન, એની, તરીકે, વર્ણનો, મૂળ, રીતે, રામાયણની, પછી, લેખ, સ્થળે, શકાય, આપણે, ઉપરાંત, ઉત્તર, ત્યાં, ખોદકામ, થયું, એના, જૂના, આમાં, હતી, પ્રાસાદો, એમણે, વળી, કઈં, બીજા, આજે, એમનું, ચોખા, માંસ, માંસાહાર, પ્રચલિત, જોઈએ, જોવા, મળે, હનુમાન, સીતા, હું, રહે, મને, જુદા, રામની, હોવાથી, પ્રમાણે, કારણે, રામનો, છીએ, નગરો, વિશે, પ્રદેશ, અથવા, વસ્તુઓ, પહેલાં, અયોધ્યા, જ્યારે, વિશાળ, બીજી, સામાન્ય, થતો, એમની, રચના, કરીને, અર્થ, મહેલ, ઉમેરા, વખતે, પછીના, આવી, કળથી, પાયસ, વાર, સુરાપાન, આગળ, સીતાને, એવું, થાય, છું, હિન્દી, શણ, રામના, નામાંકિત, dipak, શો, સમય, પુરાતત્વની, દૃષ્ટિએ, કરતા, રામાયણનાં, મળેલી, માહિતી, સૌથી, જૂનાં, અંદર, જાણી, નીચે, વાસણો, આનો, બીજાં, વાત, પશ્ચિમ, પ્રાચીન, હજાર, સંકેત, આપ્યાં, અમુક, લાંબી, ઘણા, રસ્તા, બન્ને, ઘરો, પ્રાસાદ, વિમાનો, વિમાન, ત્રણ, પાર, આદ્ય, શકે, જાય, ખરેખર, કેમ, ઉપયોગ, હવે, તેને, મધ્ય, મોહેં, સંસ્કૃતિ, ઉલ્લેખો, કર્યો, હજી, સ્થિતિમાં, ફેરફાર, કહી, પાસે, જતાં, આવા, સ્વાભાવિક, ઉપર, ચાલુ, ગોળ, ખવાતા, જમીન, મુખ્ય, ભારતના, એમને, મારી, રોમ, આવ્યું, સ્ત્રીઓ, દ્વારકા, એટલું, કાંડોમાં, પહેરતાં, પ્રસંગ, શ્લોક, ક્ષૌમનાં, ક્ષૌમ, કરનારા, માર્ગે, પ્રભાવ, બની, વીંટીનો, ખોજ, સાંકળિયાએ, દ્વારા, dholakia, spam, blocked, ખોરાક, મત, ટાંકીને, કાલનિર્ણય, લઈ, મોટો, આને, વિદ્વાન, કાળ, ૧૫૦૦, માને, પુત્ર, સમકાલીન, પુરાવો, વર્ણિત, લઈને, પોતાના, તરફ, જતા, વૈશાલી, એનાં, કૌશામ્બીમાં, માનવ, દરમિયાન, પ્રકારનાં, ઠીકરાં, બહાર, ચીતરામણ, હોવાનું, ભૂખરા, રાખોડી, રંગનાં, એનાથી, ૧૦૦૦, જૂનો, તેમાં, ૪૦૦, ૫૦૦, જૂની, મળી, બરાબર, સાહેબ, ધ્યાન, પ્રદેશના, જિલ્લામાં, કૌશામ્બી, અવશેષો, આજથી, ચાર, નગરોનું, વિગતે, આપણને, વિના, એને, દસ, પહોળી, ફરતે, સોનાની, એનું, બાજુ, પાણી, ગૃહ, ભવન, હર્મ્ય, રાજકુટુંબ, હર્મ્યો, કવિને, સ્પષ્ટ, શબ્દ, અર્થમાં, વપરાયો, ઊંચો, પ્રાસાદોમાં, ચોક, વસિષ્ઠ, દશરથને, મળવા, રાવણના, રહેતા, અતિશયોક્તિ, ઊંચાં, તથ્ય, કવિની, કલ્પના, એમાંથી, હાથ, લાગી, ઈંટ, માટી, વનમાં, જવા, તૈયાર, કૌસલ્યા, વનવાસ, દેખાડે, કથામાં, કવિઓએ, બિહાર, માટીનાં, અવશેષ, દડો, માં, અહીં, કહેવું, હજુ, ૧૯૭૩માં, સમયમાં, અરસામાં, શકાતું, થયેલાં, મકાનોની, દડોમાં, સાચું, સત્ય, શોધવા, પડે, મુનિ, કયા, માળ, મકાનોમાં, કાળમાં, વિશેની, ત્રીજા, આપવામાં, કરવામાં, ચણા, થતા, દૂધમાં, મુખ્યત્વે, આવેલા, ખોદકામમાં, થયાં, દક્ષિણમાં, પૂર્વમાં, ચિરાન્દના, બંગાળમાં, જૂનામાં, ખબર, ભાગો, નહોતી, ખવાતું, કેટલીયે, અનુમાન, બધા, બીજું, ઈશુના, રામે, પડ્યા, મધનો, કારણ, મધમાંથી, બનતો, રસ, મહુડાનો, હોવો, આખા, આપતાં, વારુણી, આવતો, રામાયણના, આપણી, કરે, જેમ, તેમ, એવાં, બૌદ્ધ, મહેલમાં, યાદ, રોમના, માંડીને, મળ્યો, મદિરાક્ષીઓનું, પ્રદેશમાં, કાલિન્દીને, રામકથામાં, આભૂષણો, કર્યું, વસ્ત્રોની, પુરુષો, પહેરતા, વસ્ત્ર, મારૂં, ગઈ, સર્ગ, ગીતા, પ્રેસ, ૨૫મી, થયા, બનતું, જાતનું, રાવણ, કૌશેયનો, પરસ્પર, વિરોધી, કામ, ચીર, કુદરતી, ચીનથી, ગયું, ચીનનું, શણનો, હનુમાનને, થતું, સાદી, પોતે, આપે, જુદે, મળ્યું, ઉપલબ્ધ, ગ્રીક, કર્યા, દિવ્ય, વિશેષણ, હોવી, પુસ્તક, સમાપ્ત, પ્રકાશિત, સામયિકો, સાંકળિયાનો, કહું, આધારે, કથા, ફેરફારો, રાવણને, પ્રત્યે, તત્વો, જમાનામાં, નૈતિક, આથી, જરૂરી, કૃષ્ણની, મહિનો, સપ્ટેમ્બર, 2012, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, રામસીતાનો, વિદ્વાનોના, વંશાવળી, આપી, બન્નેમાં, થોડો, ફેર, આધાર, ઇક્ષ્વાકુ, વંશમાં, ૩૩, ૩૫, રાજાઓ, પુરાણોને, લો, સુધીના, ૬૩, રાજાઓની, યાદી, તફાવત, જણાવેછે, ૨૩૫૦, ૧૯૦૦, ૧૪૫૦, વંશાવળીની, જરૂર, જાણીએ, દશરથના, જનક, સિરધ્વજ, વિદેહ, અંગદેશના, લોમપાદક, વૈશાલીના, સુમતિ, સમયે, કોસલ, દેશમાં, કૌસલ્યાના, પિતા, અશ્વપતિ, રાજ્ય, કોશામ્બી, મહોદય, કાન્યકુબ્જ, રાજ્યો, બાલકાંડમાં, વિશ્વામિત્ર, લક્ષ્મણને, આશ્રમ, માર્ગમાં, કૌશમ્બી, મિથિલા, બિહારનાં, પુરાતત્વીય, તારણો, મુજબ, વસ્તીની, શરૂઆત, વહેલામાં, વહેલી, ૧૦૦૦ની, આસપાસ, નીચલા, થરે, વાસણ, લાલ, પકવેલાં, કાળા, રંગે, જણાય, ટુકડા, નાના, કેવું, વાસણનો, આકાર, શકાયું, થાળી, વાડકા, હોવાં, જોઇએ, પડઘીવાળાં, સાદાં, નાની, પોકળ, નક્કર, નળી, રહેતી, બેઠકવાળાં, થરથી, ઉપરના, થરમાંથી, ઝાંખાં, ૪૦૦નો, ચારસો, પાછળ, જઈ, ૮૦૦, નીચલો, થર, ૧૨૦૦, વૈશાલીમાં, મિથિલામાં, ત્યાંથી, ૫૦૦ના, અરસાનાં, વાચકોનું, દોરે, સહારનપુર, હસ્તિનાપુર, સમયના, સંસ્કૃતિનો, વિકાસ, સાડાત્રણ, હોવાના, ગંગા, જમનાના, મેદાનમાંથી, કિષ્કિન્ધા, નગરીઓનાં, લંકાનાં, વર્ણનોમાં, સામ્ય, કવિએ, લંકાને, જોયા, અયોધ્યાનું, લાગુ, દીધું, નગરી, ત્રીસ, ઉત્તરકાંડમાં, એકસો, દર્શાવી, સમુદ્રમાં, ટેકરી, વસેલી, પરિખા, ખાઈ, કિલ્લો, પરિખામાં, શસ્ત્રો, રાખવામાં, આવતાં, કિલ્લાની, દીવાલ, સૈન્ય, અગ્ન્યાસ્ત્રોથી, રક્ષણ, કરતું, અગ્ન્યાસ્ત્રોમાં, એકનું, શતઘ્ની, એકસોનો, વધ, કરનાર, નગરોને, દ્વારો, ગોપુરો, દરવાજા, બનેલાં, કેટલાય, માર્ગો, અયો્ધ્યામાં, માર્ગનું, કિષ્કિન્ધામાં, રસ્તાની, બાજુએ, કતારબંધ, ધૂળિયા, છાંટવામાં, આવતું, અયોધ્યામાં, રાતે, દીવા, મુકાતા, ઓળખાતાં, નાગરિકો, મંત્રીઓ, ત્રણમાં, હોદ્દા, ફરક, સુશોભન, જુદાં, પડતાં, વિગતો, મળતી, વિમાનોનાં, સામાન્યપણે, ઉત્તમ, ધ્યાનથી, વાંચતાં, જણાઇ, ખ્યાલ, નહોતો, ઓછામાં, ઓછા, સમજીએ, બીજો, મોટા, આવ્યા, કક્ષાઓ, પ્રાસાદમાં, હાથી, ઘોડા, રથ, સૈનિકો, લાંબો, અડધો, પહોળો, કુંભકર્ણનો, યોજનનો, કાયાને, ધ્યાનમાં, કરાઈ, એટલાં, ખાઇ, બનાવાતી, તોરણો, બનાવાતાં, ઝરઝવેરાતનાં, તળાવો, ક્રીડાવનો, નગરવર્ણનમાં, એકનાં, સમજ્યા, વગર, તરત, સમજાઈ, કૃતિમાં, નવા, કવિઓ, જોયું, મેળ, દૃષ્ટાંત, લઈએઃ, દશરથનું, રહેતું, જણાવેલું, કેવી, બનાવેલા, પત્થર, શાનો, તેની, કશી, ઘટના, જૂઓ, માતાની, રજા, લેવા, દિવસે, રાજ્યાભિષેક, થવાનો, બદલે, બેભાન, થઈને, ઢળી, પડ્યાં, એમનાં, ફરસની, માટીથી, ખરડાઈ, ગયાં, પથ્થરથી, બન્યો, ફરસ, ઈંટની, કૌસલ્યાનું, ઘર, નાનું, લીંપણવાળું, પાછળના, કાચી, ભૂમિ, પોતાની, કલ્પનાથી, ખડો, દીધો, બંગાળ, મહારાષ્ટ્ર, ચૂનાથી, ધોળેલી, દીવાલોના, ઈંટનાં, લોથલ, સિંધુ, હડપ્પાની, ગામડાંઓમાં, ચૂના, બને, આપતા, વર્ણનોની, છણાવટ, સાવચેતીના, સુરમાં, મર્યાદા, જણાવે, વિસ્તારપૂર્વક, ઉત્ખનન, લખી, મૌર્ય, શુંગ, કુષાણ, ગુપ્ત, ૩૫૦ના, નાગરિકોનાં, કેવાં, સ્પષ્ટપણે, તક્ષશિલા, કોલ્હાપુર, નાગાર્જુનકોંડા, નાલંદા, ખોદકામોમાં, નાનાં, મોટાં, ચોકવાળાં, આંગણવાળાં, મકાનોનું, એટલી, બધી, પ્રશ્નોના, જવાબ, દાખલા, રથમાં, બેસીને, વાડાઓમાં, બંધાતા, સવાલ, વાડાઓ, યુગમાં, સાત, આઠ, ઊંચા, આટલાં, હજારો, ટકે, મળેલાં, ઊપર, એવા, સાંચી, ભારહુતના, સ્તુપો, પરનાં, કોતરકામો, પરથી, માળવાળાં, કલાકારોએ, જોયાં, બારીઓ, અટારીઓ, માટેની, સીડીનાં, પૂર્વે, છેવટે, શહેરોમાં, કહેવા, થયેલા, સૂચવે, આટલું, નગરરચના, ચર્ચા, ભાગમાં, રાખીશું, બાબતમાં, પુસ્તકો, લખાયાં, ખાદ્ય, વસ્તુઓની, રામાયણનો, અંશોનો, અન્ન, પાન, સિવાયની, લેહ્ય, ચોષ્ય, ચાવીને, ચૂસીને, ચાટીને, ખાવાના, પદાર્થો, ખાવાની, વસ્તુઓમાં, શાલિ, તાંદુલ, તલ, તિલ, ચણક, કુલથ, માંસનો, ઘઉંનો, સમાવેશ, નોંધવા, જેવું, ઘઉં, ખવાતાઃ, ભાત, ઉકાળીને, ધાણી, બનાવીને, ચોખાના, લોટના, અપૂપ, પૂપ, બનતા, દૂધ, દહીં, છાસ, ધાન્યમાં, અંશે, ખવાતાં, ૪૦૦૦, અમને, માઇસોરના, બલ્લારી, તેક્કલકોટા, ઉત્ખનનમાં, ત્યાર, પૂના, ઇનામગામ, કચ્છમાં, સૂરકોટડાના, પ્રાપ્ત, અન્ય, જ્યાં, વરસાદ, ઓછો, ફળદ્રુપ, હોતી, ગરીબ, લોકોનો, ગણાય, પ્રાંતમાં, રાજારધિપી, મહિષદલમાં, ત્રણેય, સ્થળોમાં, ૪૦૦૦થી, મનાય, જોતાં, ચોખાનો, દર્શાવે, રચનાકારને, પૂર્વના, રિવાજની, નાખીને, બનાવાય, દક્ષિણ, બનાવે, ગુજરાત, મહારાષ્ટ્રમાં, બનાવતા, બિલ્વ, કોઠું, ફણસ, આમળાં, બોર, કેરી, જેવાં, ફળો, ખાવામાં, લેવાતાં, ખરૂં, ક્ષત્રીયો, બ્રાહ્મણો, ખાતા, ઘેટાં, બકરાં, ડુક્કર, હરણ, ગાયનું, પક્ષીઓમાં, સેધા, શાહમૃગ, મોર, ઉચ્ચ, જાતિઓ, શિયાળ, મગર, વાનર, કિન્નર, મનુષ્યનાં, વર્જ્ય, ગણતી, શબ્દોમાં, ગાય, સહિત, માંસાહારનો, શકાયઃ, આવો, પ્રજાના, લગભગ, થરોમાં, મહત્વનું, રામાયણનું, અંગ, વાર્તાનો, ભાગ, પહેલાંના, સમયનો, સીતાથી, છૂટા, ત્યાગ, મધ, ઉત્તેજક, મનાતું, ફળોનો, શેરડીનો, પીણા, વાનરો, સુગ્રીવના, મધુવનમાં, પ્રવેશીને

Text of the page (most frequently used words):
અને (230), હોય (69), નથી (64), પરંતુ (51), રામ (40), એટલે (39), લંકા (33), રામાયણમાં (32), 2012 (31), હતો (31), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), પછી (29), #રામાયણ (29), હતી (29), હશે (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), માટે (28), કહે (28), બહુ (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), 2017 (25), વર્ષ (25), ઉલ્લેખ (25), હતા (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), થયો (24), મળે (23), હતાં (23), ફેબ્રુવારી (22), 2015 (22), સાંકળિયા (22), રામાયણની (22), કરતાં (22), પહેલાં (21), એમાં (21), અહીં (21), નહીં (20), કરી (19), એની (19), અથવા (19), હતું (19), આવે (19), ત્યારે (19), માત્ર (19), 2013 (18), 2022 (18), કોઈ (18), મૂળ (18), શકાય (18), વગેરે (18), નામ (18), વર્ણન (18), એના (17), પાસે (17), રાવણ (17), 2011 (16), પ્રમાણે (16), આપણે (16), વધારે (16), એનો (16), શકે (15), ત્રણ (15), ટેકરી (15), 2014 (14), પુરાતત્વની (14), દૃષ્ટિએ (14), ગયા (14), સાથે (14), ભારતમાં (14), થાય (14), 2025 (13), and (13), હું (13), થયું (13), કારણ (13), હજાર (13), સુધી (13), વર્ણનો (13), આવી (13), ખાસ (13), કલ્પના (13), હનુમાન (13), archeology (12), ramayana (12), જોઈએ (12), બીજા (12), એમના (12), કઈં (12), વિશે (12), જોવા (12), બની (12), જુદા (12), મકાનો (12), છતાં (12), આવાં (12), હાથ (12), રેશમ (12), dipak (11), આજે (11), પુરાતત્વ (11), બીજી (11), રીતે (11), રચના (11), તરીકે (11), વાત (11), પ્રચલિત (11), કરે (11), મળ્યા (11), સીતાને (11), મારી (10), એમણે (10), છેઃ (10), માને (10), સમય (10), આજથી (10), પછીના (10), કર્યું (10), વસ્ત્રો (10), dholakia (9), હજી (9), જતાં (9), આના (9), કથા (9), થયા (9), કાળ (9), શ્લોક (9), જૂની (9), સામાન્ય (9), એને (9), જાય (9), આમાં (9), લાગે (9), સીતા (9), મને (9), શરૂ (8), martyrs (8), freedom (8), struggle (8), નક્કી (8), ઉમેરા (8), તેને (8), આનો (8), કર્યો (8), આવા (8), સૌથી (8), શ્રી (8), ગયું (8), કરીને (8), અર્થ (8), એમની (8), ઉપયોગ (8), યોજન (8), ત્યાં (8), જૂના (8), મળી (8), રહે (8), હિન્દી (8), માથાં (8), like (7), uncategorized (7), indian (7), દ્વારા (7), ટિપ્પણીઓ (7), એવી (7), આગળ (7), ઉપલબ્ધ (7), આધારે (7), અમુક (7), છીએ (7), એવું (7), ઉપરાંત (7), નગરો (7), ઉમેરો (7), કાળમાં (7), હવે (7), એમનું (7), બાજુ (7), રામની (7), છું (7), એમને (7), ખરેખર (7), વળી (7), મોહેં (7), વખતે (7), કહી (7), મળ્યાં (7), કેમ (7), કવિની (7), જ્યારે (7), પાર (7), અનુમાન (7), આથી (7), તેમ (7), આવ્યો (7), માંસ (7), દિવસ (7), વીંટી (7), કૌશેય (7), દારૂ (7), કરો (6), નવી (6), લેખ (6), categories (6), posted (6), author (6), loading (6), એણે (6), કરવામાં (6), મુખ્ય (6), અયોધ્યા (6), પ્રાચીન (6), ચાર (6), ચર્ચા (6), રામનું (6), સત્ય (6), પ્રાસાદો (6), સંકેત (6), પરથી (6), કારણે (6), ઉત્તર (6), પ્રદેશ (6), મધ્ય (6), હોવાથી (6), રાવણના (6), બન્ને (6), જૂનો (6), ક્યાં (6), ૨૫મી (6), માણસ (6), દક્ષિણ (6), લંકામાં (6), મળ્યું (6), આવ્યું (6), એવો (6), સાંકળિયાએ (6), આદિ (6), અસ્ત્રો (6), બારી (5), મહિનો (5), શોધો (5), ઘણી (5), પડે (5), ઉપર (5), પુરાવો (5), પ્રસંગ (5), કામ (5), એનું (5), ફેરફાર (5), આદ્ય (5), રામાયણના (5), રામાયણનો (5), રાજા (5), અરસામાં (5), બાલકાંડમાં (5), સર્ગ (5), અભ્યાસ (5), વિદ્વાન (5), પાંચ (5), ઐતિહાસિક (5), શું (5), પુસ્તક (5), રામાયણનાં (5), ઘણા (5), વિશાળ (5), સ્વાભાવિક (5), એવા (5), ખોદકામ (5), માં (5), માહિતી (5), એમાંથી (5), નવા (5), શબ્દ (5), થતો (5), નહોતો (5), શસ્ત્રો (5), આવતાં (5), પ્રદેશના (5), બીજાં (5), વસ્તુઓ (5), સ્થળે (5), જૂનામાં (5), ગયો (5), હોઈ (5), ગીતા (5), પ્રેસ (5), આવૃત્તિમાં (5), શકીએ (5), થાંભલા (5), સુરાપાન (5), પોતે (5), રસ્તો (5), ક્ષૌમ (5), વાનરો (5), કિષ્કિંધા (5), પર્વત (5), શ્લોકમાં (5), ફરી (5), એટલું (5), વિંધ્ય (5), વાર (5), વૈદિક (5), રામના (5), માંસાહાર (5), ચોખા (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), આટલું (4), તૈયાર (4), પોતાના (4), અંશે (4), આખા (4), કથામાં (4), દાક્ષિણાત્ય (4), દૂર (4), સાતમા (4), રહ્યા (4), થરમાં (4), આવેલા (4), ભાગો (4), બૌદ્ધ (4), પહેલો (4), એનાથી (4), વિદ્વાનોએ (4), ધારણા (4), પુસ્તકો (4), લખાયાં (4), વિકાસ (4), જોઇએ (4), આપણા (4), કરતા (4), પ્રકાશિત (4), જેવું (4), ચાલુ (4), મકાનોમાં (4), જવા (4), બધી (4), અતિશયોક્તિ (4), મળવા (4), અવશેષ (4), ઉલ્લેખો (4), રામનો (4), પ્રાસાદ (4), દેખાડે (4), મહેલ (4), આપ્યાં (4), જોયું (4), ફરતે (4), ઓછામાં (4), બાજુએ (4), સ્પષ્ટ (4), લાંબી (4), ખાઈ (4), સોનાની (4), આપણને (4), માનવ (4), વાસણો (4), જૂનાં (4), તેમાં (4), વિશ્વામિત્ર (4), બહાર (4), હોવાનું (4), જાણી (4), નીચે (4), જનક (4), જોતાં (4), સાંકળિયાના (4), રામે (4), ગુફામાં (4), ઋષ્યમૂક (4), પર્વતની (4), કોટ (4), લંકાની (4), કરવા (4), બીજું (4), સમજી (4), થાંભલાવાળાં (4), મહેલમાં (4), હનુમાને (4), કદાચ (4), રાવણની (4), સામે (4), યુદ્ધ (4), દક્ષિણે (4), કહ્યું (4), યાદ (4), આભૂષણો (4), સીતાનું (4), જતો (4), ગોરખપુરની (4), સાગર (4), સ્ત્રીઓ (4), સંપાતિ (4), વાનરોને (4), બધા (4), હોવી (4), ભાગ (4), પહેરતાં (4), આવૃત્તિ (4), રાવણને (4), લગભગ (4), મળ્યો (4), નહોતી (4), ક્યારે (4), ગોળ (4), દિવ્ય (4), ચિકિત્સક (4), કાંડોમાં (4), સમાવેશ (4), ખોજ (4), નામાંકિત (4), પાયસ (4), કળથી (4), this (3), wordpress (3), com (3), other (3), વાતો (3), જોઈશું (3), રસપ્રદ (3), એનાં (3), સાહેબ (3), જ્ઞાન (3), પ્રતો (3), વાયવ્ય (3), પરંપરા (3), અસર (3), સાહિત્યની (3), પુષ્ટિ (3), રૂપ (3), મૂકી (3), થતા (3), કૃષ્ણનો (3), મનાય (3), પહેલી (3), ભૌગોલિક (3), ઉમેરાયા (3), રામને (3), અવતાર (3), સાહિત્યમાં (3), શિલાલેખોમાં (3), તેના (3), બીજો (3), તેઓ (3), જૂનું (3), રહી (3), ફેરફારો (3), અનેક (3), ભારતીય (3), જેવા (3), બધાં (3), મુખ્યત્વે (3), આપણી (3), જેમ (3), બદલે (3), રહ્યું (3), પડ્યા (3), ૧૯૭૩માં (3), tags (3), વિશેની (3), ત્રીજા (3), ભાગમાં (3), ૧૦૦૦ (3), શોધવા (3), કયા (3), ઊંચાં (3), દડોમાં (3), કહેવું (3), સ્થિતિમાં (3), સમયમાં (3), ઘરો (3), કેવાં (3), થયેલાં (3), અંદર (3), પશ્ચિમ (3), દડો (3), સંસ્કૃતિ (3), વનમાં (3), કૌસલ્યા (3), થઈને (3), વિમાનો (3), વિમાન (3), અર્થમાં (3), આવ્યા (3), લઈને (3), રસ્તા (3), હર્મ્ય (3), વિગતો (3), કિષ્કિન્ધા (3), વર્ણનોમાં (3), કવિએ (3), વિના (3), તરફ (3), ધ્યાન (3), સમયના (3), અવશેષો (3), ૪૦૦ (3), મળેલી (3), શરૂઆત (3), નાના (3), હોવાં (3), સૈકામાં (3), પુત્ર (3), સમયે (3), આપી (3), હસમુખ (3), પ્રત (3), વચ્ચે (3), નોંધઃ (3), માંડીને (3), પૂર્વમાં (3), વર્ષથી (3), જગ્યાએ (3), પુરાવા (3), મોટી (3), શબ્દોમાં (3), સહજ (3), કર્યા (3), પ્રતિબિંબ (3), ઉત્તરમાં (3), જરૂરી (3), સેતુ (3), પ્રતોમાં (3), સમુદ્ર (3), પાછળથી (3), વિસ્તારમાં (3), વાપરે (3), ગોંડ (3), હનુમાનને (3), ચીર (3), છોટા (3), બંગાળમાં (3), પૂર્વ (3), પરમશિવ (3), આયરે (3), મહેન્દ્ર (3), પ્રસ્રવણ (3), રાખવાનું (3), ઇંદ્રાણ (3), પશ્ચિમે (3), સુંદરકાંડમાં (3), તરીને (3), પહોંચી (3), રહેતો (3), શોધમાં (3), એમનો (3), આપે (3), હોવાનો (3), ઉચ્ચ (3), વિસ્તારથી (3), પ્રદેશમાં (3), વીસ (3), હાથથી (3), માથું (3), સ્કંદ (3), ભાગની (3), ગણાય (3), ધનુષ્ય (3), ખોદકામમાં (3), અંશ (3), આવતો (3), કૃષ્ણ (3), ઇન્દ્ર (3), આપતાં (3), પૂજા (3), નક્ષત્ર (3), ગ્રીક (3), અભિલેખોમાં (3), સ્વસ્તિવાચન (3), ગણેશની (3), કેટલીયે (3), દ્વારકા (3), પ્રભાવ (3), કરનારા (3), વીંટીનો (3), રોમ (3), માર્ગે (3), જમીન (3), ક્ષૌમનાં (3), ભારતના (3), ખવાતા (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 298 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સોમ (2), india (2), આવો (2), email (2), address (2), મુદ્દો (2), રહેવું (2), કાર્ય (2), કેટલાક (2), પ્રસંગો (2), કરવાનું (2), મદદ (2), શબ્દો (2), વૈજ્ઞાનિક (2), મર્યાદા (2), માનીએ (2), દેશમાં (2), પ્રસંગોના (2), તફાવત (2), વિદ્વાનો (2), જેના (2), જાણતા (2), બંગાળ (2), વાલ્મીકિ (2), રચિત (2), વિભાજનની (2), મદદથી (2), ૮૦૦ (2), સાડાત્રણ (2), મિથિલા (2), કોશામ્બી (2), મહોદય (2), કાન્યકુબ્જ (2), નહોતાં (2), છેક (2), સૈકા (2), સદી (2), પાછળના (2), સમયનો (2), અનુક્રમણિકા (2), આજના (2), નામના (2), લેખમાં (2), વાલ્મીકિની (2), વખતમાં (2), આસપાસ (2), બંધાયું (2), ચોથા (2), ઈસુની (2), શતાબ્દી (2), પ્રતોના (2), વિભાગો (2), પાંચમા (2), બાલકાંડ (2), ઉત્તરકાંડમાં (2), દાખલ (2), ત્રીજો (2), ૩૦૦થી (2), માની (2), જણાય (2), માનવામાં (2), સંકેતો (2), કોસલ (2), પ્રદેશની (2), છેલ્લે (2), બન્યા (2), જેમાં (2), પ્રયાસ (2), હજારો (2), કૃતિમાં (2), દર્શાવ્યું (2), પાશ્ચાત્ય (2), જૂજ (2), એટલો (2), સ્વરૂપ (2), પુસ્તકના (2), કૌંસમાં (2), એટલી (2), કહેવાય (2), ભાષામાં (2), ગાંધીજી (2), લેખમાળા (2), પુસ્તકનો (2), પરિચય (2), ગુજરાત (2), પૂર્વે (2), ૧૫૦૦ (2), ૫૦૦ (2), વૈશાલી (2), કૌશામ્બી (2), મકાનોની (2), સાચું (2), દાખલા (2), વસિષ્ઠ (2), મુનિ (2), દશરથને (2), માળ (2), હજુ (2), નગરોનું (2), શકાતું (2), તક્ષશિલા (2), મોટાં (2), ચોક (2), છણાવટ (2), બિહાર (2), દરમિયાન (2), માટીનાં (2), સિંધુ (2), બને (2), આપતા (2), રજા (2), લેવા (2), દિવસે (2), વનવાસ (2), એમનાં (2), ઊંચો (2), મોટો (2), ઈંટ (2), માટી (2), કવિઓએ (2), કાચી (2), રાજકુટુંબ (2), પ્રાસાદોમાં (2), બનાવેલા (2), પત્થર (2), તેની (2), તથ્ય (2), લાગી (2), દૃષ્ટાંત (2), હર્મ્યો (2), વપરાયો (2), મોટા (2), રહેતા (2), લાંબો (2), પહોળો (2), ધ્યાનમાં (2), બનેલાં (2), કેટલાય (2), પાણી (2), રાતે (2), ગૃહ (2), ભવન (2), મળતી (2), ઉત્તમ (2), પ્રકારનાં (2), કવિને (2), પહોળી (2), નગરી (2), સમુદ્રમાં (2), પરિખા (2), કિલ્લો (2), રાખવામાં (2), સૈન્ય (2), વિગતે (2), લાગુ (2), જિલ્લામાં (2), ભૂખરા (2), રાખોડી (2), રંગનાં (2), આને (2), કૌશામ્બીમાં (2), ૧૨૦૦ (2), બરાબર (2), ત્યાંથી (2), ઠીકરાં (2), વર્ણિત (2), લક્ષ્મણને (2), જતા (2), માર્ગમાં (2), તારણો (2), ચીતરામણ (2), સાદાં (2), નાની (2), રહેતી (2), વર્ષમાં (2), લાગ્યો (2), પિતા (2), રચનાકાળ (2), આઠમા (2), જરૂર (2), સમકાલીન (2), રાજ્ય (2), વિદ્વાનોના (2), ટાંકીને (2), કાલનિર્ણય (2), યાદી (2), નગરોનાં (2), ઈસુના (2), લાવી (2), નેપાલી (2), ૧૦૨૮ની (2), પ્રગટ (2), વાનર (2), જાતિ (2), ખાઈને (2), ફળો (2), પુરુષ (2), ગુફાઓમાં (2), વસતો (2), પશ્ચિમમાં (2), ઓછાં (2), આંધ્ર (2), બનેલી (2), કિષ્કિન્ધાકાંડમાં (2), ગુફા (2), પ્રયત્ન (2), ખાઈવાળાં (2), આવેલી (2), વાચક (2), હડપ્પા (2), કચ્છમાં (2), માટીના (2), ભારતની (2), જેવાં (2), શક્ય (2), રત્નજડિત (2), દડોમાંથી (2), સહેલું (2), જોવાની (2), પાટલિપુત્રમાં (2), ૨૦૦ (2), સભાગૃહો (2), કેટલીક (2), બાકી (2), બધું (2), કવિઓની (2), ત્રિકુટ (2), ઇંદ્રાણની (2), વ્યૂહરચના (2), નગરીની (2), સબળ (2), આની (2), લડાઈમાં (2), વાનરોએ (2), નલસેતુ (2), શ્રીલંકામાં (2), જ્યાં (2), નર્મદાની (2), ઉત્તરે (2), જબલપુર (2), મુંડા (2), આદિવાસીઓની (2), લીનન (2), પંપા (2), સરોવર (2), સ્થાનો (2), વિંધ્યની (2), નજીક (2), સુગ્રીવે (2), માથાવાળા (2), નદી (2), સુગ્રીવને (2), સીતાએ (2), અપહરણ (2), રસ્તામાં (2), ઊંચી (2), ભેળસેળ (2), મળતાં (2), આપતી (2), સાહેબે (2), જણાવ્યું (2), प्लुत (2), હોત (2), સર્ગમાં (2), પાછો (2), તમને (2), प्रतिप्लवन (2), વિરુદ્ધ (2), અનુવાદ (2), સાધારણ (2), છોડ્યો (2), નમ્ર (2), વિનંતિને (2), સાગરને (2), હરણ (2), બેઠો (2), કાળો (2), પાછી (2), જૂએ (2), શોધી (2), અંગદ (2), જટાયુનું (2), જટાયુ (2), હાથે (2), કોટિની (2), પર્વતમાં (2), આયર (2), સીતાની (2), આખી (2), સાચી (2), તારણ (2), મારે (2), ખાતરી (2), પહેલા (2), ચાલે (2), સાંકળિયાસાહેબ (2), ઓળખાણ (2), અંકિત (2), स्वकं (2), रूपं (2), રાવણનો (2), સુંદરકાંડ (2), રામાયણનું (2), અરણ્યકાંડમાં (2), પોતાનું (2), ઉપાડે (2), નાખીને (2), ઉપાડી (2), શરીર (2), આકૃતિઓ (2), ૨૨૦૦ (2), દેવની (2), ઇસુના (2), છઠ્ઠા (2), વિશેષ (2), ઉમેરાયો (2), રજુ (2), બાણ (2), થતી (2), માથા (2), શસ્ત્ર (2), જવાબમાં (2), પહ્ (2), દર્શાવે (2), કથાના (2), માનવીય (2), રામમાં (2), દૈવી (2), છોડી (2), પહેલાંનાં (2), માન્યતા (2), દેવતા (2), ભક્તિ (2), ૧૨મો (2), ગ્રહો (2), ધીમે (2), જ્યોતિષના (2), અભિલેખો (2), અશોક (2), પછીની (2), વર્ષની (2), સ્થાન (2), ગ્રહ (2), વગેરેની (2), ઉમેરાઈ (2), કયો (2), માસ (2), ઋતુ (2), રચનાકારને (2), કક્ષા (2), માતા (2), પૂષા (2), અર્યમા (2), સ્મૃતિ (2), દેવો (2), મહત્વ (2), સમયનું (2), પ્રવેશ (2), તપાસ (2), થયેલી (2), નમો (2), પ્રથા (2), ૧૬૦૦ (2), પહેલાંના (2), મંગલાચરણો (2), ૧૩૦૦ (2), સ્વતંત્ર (2), દેવોની (2), રંગ (2), શરૂઆતમાં (2), કરેલું (2), બાબતો (2), સમાપ્ત (2), જાતનું (2), કૃષ્ણની (2), પ્રત્યે (2), તત્વો (2), જમાનામાં (2), નૈતિક (2), ખવાતું (2), બનતું (2), રામકથામાં (2), પરસ્પર (2), વિરોધી (2), સામયિકો (2), સાંકળિયાનો (2), કહું (2), વિશેષણ (2), હોવો (2), જુદે (2), સાદી (2), શણનો (2), થતું (2), કૌશેયનો (2), કુદરતી (2), ચીનથી (2), ચીનનું (2), વસ્ત્રોની (2), પુરુષો (2), પહેરતા (2), એવાં (2), વસ્ત્ર (2), થયાં (2), મારૂં (2), કાલિન્દીને (2), રોમના (2), દક્ષિણમાં (2), મધમાંથી (2), મદિરાક્ષીઓનું (2), વારુણી (2), આપવામાં (2), ઈશુના (2), મધનો (2), બનતો (2), મહુડાનો (2), ખબર (2), દૂધમાં (2), ચણા (2), ખોરાક (2), ચિરાન્દના (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, અંગે, લેખમાળાના, અંતે, જણાવીશ, પુરાતત્વવિદ્, માન્યતાઓ, પુરાવાઓ, આધારિત, બદલાય, મંતવ્યો, બદલવાને, આવૃત્તિઓનું, સંપાદન, પ્રસગો, કાઢી, નાખ્યા, પ્રકારના, રહેવા, દીધા, ઉચિત, સંપાદકોનું, પુરાતત્વશાસ્ત્રીઓ, અભ્યાસના, કાલનિર્ણયની, પ્રક્રિયા, શાસ્ત્રીનું, મર્યાદિત, ત્રુટિપૂર્ણ, ટાંકીશ, આત્મનિષ્ઠ, હોતો, સત્યનિષ્ઠ, જ્વલંત, ઉદાહરણ, એકસરખી, દરેકમાં, પાઠફેર, નિરૂપણમાં, આમાંથી, શાખાઓ, ફૂટીઃ, ઔત્તરીય, શાખાના, ફાંટા, પડ્યાઃ, પરંપરાની, ભારે, લખે, કરાયેલા, કથાનો, ૧૦૦૦થી, વર્ષનો, ગણી, કથાનકનું, બીજ, સામગ્રી, ઠીક, ગામો, અસ્તિત્વમાં, દૃષ્ટિએે, મહાભારતથી, એકાદ, અપવાદ, સિવાય, સુદ્ધાં, એકમાત્ર, ગણાવી, છેલ્લા, છંદની, ઉત્પત્તિ, આખ્યાનો, ઉમેરાયાં, થરનો, ગાળો, ઈસુનો, સાતમો, સૈકો, વિયેતનામના, અન્નામ, શહેરમાં, ત્રા, કિન, મંદિરમાં, સૈકાના, સંસ્કૃત, અભિલેખમાં, મૂર્તિ, મંદિરોનો, મંદિર, પ્રકાશાદિત્યના, ૬૫૭, ગાળામાં, શિવ, વિષ્ણુનાં, માહાત્મ્ય, વધારતા, વિષ્ણુનો, વર્ણવતા, ૧૦૦નો, રુદ્રદામાના, જૂનાગઢના, કાવ્યમય, ૭૦૦નો, ૨૩૦૦થી, ૨૭૦૦, આનું, બુદ્ધ, ધર્મના, મળતા, પાટલિપુત્રનો, બુદ્ધના, રાજધાની, સાકેત, ઓળખાતી, અયોધ્યાની, ૩૦૦ની, આસપાસનો, પાણિનીએ, પ્રસંગોનો, પાણિની, રચનાથી, નજીવો, ભાગોને, પ્રક્ષિપ્ત, માન્યા, પારંપરિક, વૃત્તાંતો, ઉત્તરકાંડનો, વાલ્મીકિને, સ્ફુરણા, ઉમેરાયું, નૈસર્ગિક, ચમત્કારોનો, અલગ, પ્રદેશોમાં, થોડા, સંકલિત, અધ્યાય, કાંડ, છંદોવાળા, શ્લોકો, વાલ્મીકિએ, સંકલન, ૦૦૦, પ્રારંભિક, અવસ્થામાં, લોકગીતો, લોકવાર્તાઓ, સાહેબનો, કરવાનો, ગુરુગેએ, કરેલા, પ્રશંસા, કથાને, સમયખંડ, વહેંચી, આદિકાવ્ય, જનતા, ફુગાવો, ૧૮૭૦, જર્મન, વેબર, યાકોબીએ, મહત્વપૂર્ણ, દિશામાં, રામાસ્વામી, શાસ્ત્રી, ઘટનાઓ, ભાષા, વગેરેના, થોડાં, સંસ્કૃતિની, આનન્દ, ગુરુગે, પુરાતત્વનો, નિર્ણય, સાહિત્યિક, મહાકાવ્ય, ગ્રંથ, લખું, આપેલી, ચાલો, તેઃ, સંસ્કૃતિમાં, વણાઈ, હદે, ભગવાનનો, પર્યાય, ભગવાન, કહીએ, પ્રયોજાતું, રમી, આવકાર, રામરામ, રાખે, કોણ, ચાખે, બોલો, પંચો, જીવનમાં, અંગરૂપ, વ્યક્તિ, કડાકૂટમાં, હૈયામાં, વસે, દશરથપુત્ર, અમૂર્ત, કરૂં, જાણીતા, પુરાતત્વશાસ્ત્રી, હસમુખભાઈ, સાંકળિયાનું, આપવા, માગું, વિદ્યાપીઠે, વસાવવા, નગરરચના, રાખીશું, બારીઓ, અટારીઓ, માટેની, સીડીનાં, છેવટે, શહેરોમાં, કહેવા, થયેલા, સૂચવે, ચોકવાળાં, આંગણવાળાં, મકાનોનું, પ્રશ્નોના, જવાબ, રથમાં, બેસીને, વાડાઓમાં, બંધાતા, સવાલ, વાડાઓ, યુગમાં, સાત, ઊંચા, આટલાં, ટકે, મળેલાં, ઊપર, સાંચી, ભારહુતના, સ્તુપો, પરનાં, કોતરકામો, માળવાળાં, કલાકારોએ, જોયાં, સાવચેતીના, સુરમાં, જણાવે, વિસ્તારપૂર્વક, ઉત્ખનન, લખી, મૌર્ય, શુંગ, કુષાણ, ગુપ્ત, ૩૫૦ના, નાગરિકોનાં, સ્પષ્ટપણે, કોલ્હાપુર, નાગાર્જુનકોંડા, નાલંદા, ખોદકામોમાં, નાનાં, વર્ણનોની, મહારાષ્ટ્ર, ચૂનાથી, ધોળેલી, દીવાલોના, ઈંટનાં, લોથલ, હડપ્પાની, ગામડાંઓમાં, ચૂના, ઘટના, જૂઓ, માતાની, રાજ્યાભિષેક, થવાનો, બેભાન, ઢળી, પડ્યાં, ફરસની, માટીથી, ખરડાઈ, ગયાં, પથ્થરથી, બન્યો, ફરસ, ઈંટની, કૌસલ્યાનું, નાનું, લીંપણવાળું, ભૂમિ, પોતાની, કલ્પનાથી, ખડો, દીધો, દશરથનું, રહેતું, જણાવેલું, કેવી, શાનો, કશી, એકનાં, સમજ્યા, વગર, તરત, સમજાઈ, કવિઓ, મેળ, લઈએઃ, નગરવર્ણનમાં, એટલાં, ખાઇ, બનાવાતી, તોરણો, બનાવાતાં, ઝરઝવેરાતનાં, તળાવો, ક્રીડાવનો, ઓછા, સમજીએ, કક્ષાઓ, પ્રાસાદમાં, હાથી, ઘોડા, સૈનિકો, અડધો, કુંભકર્ણનો, યોજનનો, કાયાને, કરાઈ, નગરોને, દ્વારો, ગોપુરો, દરવાજા, માર્ગો, અયો્ધ્યામાં, માર્ગનું, કિષ્કિન્ધામાં, રસ્તાની, કતારબંધ, ધૂળિયા, છાંટવામાં, આવતું, અયોધ્યામાં, દીવા, મુકાતા, ઓળખાતાં, નાગરિકો, મંત્રીઓ, ત્રણમાં, હોદ્દા, ફરક, સુશોભન, જુદાં, પડતાં, વિમાનોનાં, સામાન્યપણે, ધ્યાનથી, વાંચતાં, જણાઇ, ખ્યાલ, ત્રીસ, એકસો, દર્શાવી, વસેલી, પરિખામાં, કિલ્લાની, દીવાલ, અગ્ન્યાસ્ત્રોથી, રક્ષણ, કરતું, અગ્ન્યાસ્ત્રોમાં, એકનું, શતઘ્ની, એકસોનો, કરનાર, નગરીઓનાં, લંકાનાં, સામ્ય, લંકાને, જોયા, અયોધ્યાનું, દીધું, વાચકોનું, દોરે, સહારનપુર, હસ્તિનાપુર, સંસ્કૃતિનો, હોવાના, ગંગા, જમનાના, મેદાનમાંથી, થરથી, ઉપરના, થરમાંથી, ઝાંખાં, ૪૦૦નો, ચારસો, પાછળ, નીચલો, વૈશાલીમાં, મિથિલામાં, ૫૦૦ના, અરસાનાં, આશ્રમ, કૌશમ્બી, બિહારનાં, પુરાતત્વીય, મુજબ, વસ્તીની, વહેલામાં, વહેલી, ૧૦૦૦ની, નીચલા, થરે, વાસણ, લાલ, પકવેલાં, કાળા, રંગે, ટુકડા, કેવું, વાસણનો, આકાર, શકાયું, થાળી, વાડકા, પડઘીવાળાં, પોકળ, નક્કર, નળી, બેઠકવાળાં, યોગ્ય, છેલ્લાં, મહત્વનો, ૧૯૫૦, અરસો, સમજવું, બૃહદારણ્યક, ઉપનિષદના, સીતાના, ઉપનિષદનો, ૬૦૦, ૮૦૦થી, કથાનું, દશરથવગેરેનો, વંશાવળીની, જાણીએ, દશરથના, સિરધ્વજ, વિદેહ, અંગદેશના, લોમપાદક, વૈશાલીના, સુમતિ, કૌસલ્યાના, અશ્વપતિ, રાજ્યો, વંશાવળી, બન્નેમાં, થોડો, ફેર, આધાર, ઇક્ષ્વાકુ, વંશમાં, રાજાઓ, પુરાણોને, સુધીના, રાજાઓની, જણાવેછે, ૨૩૫૦, ૧૯૦૦, ૧૪૫૦, વિચારો, અતિશયોક્તિભર્યાં, શરૂઆતનાં, ગોપુર, વર્ણનોને, દસમા, મૂકે, ૧૧મી, મહાભારતમાં, ગ્રામોના, પ્રારંભકાળનો, ૧૫૦૦નો, સમૃદ્ધ, નગરીનાં, આદ્યકવિએ, કહેલું, વનવાસી, ફળમૂળ, અમે, વનચર, કંદમૂળ, રહેનારા, અમારી, પ્રકૃતિ, તમે, મનુષ્ય, વેર, પાઠભેદ, ગોરખપુર, સંવત, ૨૦૫૯, ૨૦૦૩ની, પાઠની, ૩૦મો, एषा, प्रकृतिरस्माकं, पुरुषस्त्वं, नरेश्वर, वयं, वनचरा, राम, मृगा, मूलफलाशिनाः, વાલિને, માર્યો, ઘાયલ, ભોપાલથી, મિર્ઝાપુર, આવું, ભોપાલ, ભીમબેટકાની, દીવાલો, ચિત્રો, બનાવેલાં, માનવવસ્તી, કર્ણાટકમાં, ભિત્તિચિત્રોવાળી, ગુફાઓ, ખડકોથી, નિવાસોને, નગર, શહેર, કલ્પનાનું, સર્જન, સ્થિતિ, છૂટું, છવાયું, નગરીનું, શિખરવાળાં, ગલીઓ, રસ્તાઓ, રસ્તાઓની, ફૂલઝાડો, ગમે, તેટલી, શિખરોવાળાં, શોધવાનો, કરીએ, સમુદ્રની, બનાવવી, સહેલી, સાહેબના, શ્રોતાજનો, વર્ગના, અભેદ્યતા, બતાવવાનો, વાસ્તવિકતાની, હદો, વટાવી, દીધી, સંસ્કૃતિનાં, શહેરો, કાલીબંગનમાંથી, માટીની, ઈંટના, કિલ્લાના, સિંધમાં, કોટડીજી, મકરાણ, સુરકોટડામાંથી, પથ્થર, સુમેર, હાલનું, ઇરાક, ૩૦૦૦, પ્રાકાર, સાંભળ્યાં, મદુરૈ, રામેશ્વર, મંદિરોનાં, સભાગૃહોનું, મળતું, રાજમહેલમાં, સોનાનાં, સિંહાસનો, લોકવાયકા, પ્રસરી, કેટલે, કરવું, નાગાર્જુનકોંડામાં, મકાનોના, મકાન, થાંભલાવાળું, ચેત્યગૃહો, કહેવામાં, શકેઃ, હોવાનાં, મકાનોનો, ઇતિહાસ, ઝાડનાં, વપરાતાં, ૨૨૫, મકાનનો, ૩૦૦ના, બંધાયાં, ઈરાનમાં, પર્સિપોલિસમાં, અનુકરણ, વાંચતા, રહેશો, રંગરાગ, નાગાર્જુન, કોંડાનાં, શિલ્પોમાં, ભૂગોળ, કલ્પનામાંથી, પેદા, યુદ્ધકાંડમાં, સૈન્યની, ગોઠવણીનું, છાવણી, સુવેલ, બંધબેસતું, ત્રિપાંખિયા, હુમલા, રક્ષણની, તટબંધ, રાવણે, ઉત્તરના, દરવાજે, મોરચો, સંભાળ્યો, વ્યક્તિએ, નિયમ, નહોતું, ખુલ્લી, સેનાપતિઓ, ગોઠવ્યા, ગોઠવાયા, પહોંચવાનો, નગરને, કૌશાંબી, પટણા, નગરોની, કિલ્લા, દેખાય, વ્યૂહ, ઝાડ, વગેરેથી, બાંધ્યો, પરમ્તુ, ટૂંકો, समुद्रागमनं, चैव, नलसेतोश्च, दर्शनम्, અરર્થ, લક્ષ્મણે, આવીને, જોયો, સાંકડી, નાળ, પરનો, વાનરે, બનાવેલો, સેતુનું, નિર્માણ, રામેશ્વરના, ટાપુમાં, જંગલ, ઝાડો, નહિવત્, મનારના, અખાતમાં, લડાઈની, આગલી, મધ્યપ્રદેશમાં, પાસેના, માનવાનાં, જોરદાર, પ્રમાણો, ભાષાનો, ટાપુ, લક્કા, જનસ્થાન, રદેશ, કોરકુ, બૈગા, આદિવાસીઓ, એમનામાં, પેટા, ધૂર, રાવણવંશી, બામ્ધવામાં, વલ્કલ, દોરાનો, નાગપુરમાં, ભાઈઓ, વચ્ચેનું, સાલવનમાં, નાગપુરના, આદિવાસી, સાલનાં, જંગલો, હથિયાર, સાલવૃક્ષોને, મૂળસોતાં, ઊખેડીને, મારતા, વાલી, સુગ્રીવનું, ૧૯૪૦માં, લંકાના, સ્થાનનું, નિર્ધારણ, ઉત્તમમાં, ઓળખાવે, અફસોસ, વિદ્વાનોનું, આવેલાં, પ્રસ્રવણની, સ્થળો, વિંધ્યમાં, દુસ્તર, નર્મદામાં, વહેતી, નર્મદા, સ્થળેથી, ફેંક્યાં, બેઠેલા, દંડકારણ્યથી, ૠષ્યમૂક, આયરનો, ટાંકે, ૧૯૩૨, ફુટ, હિરણ, વહે, ટેકરીની, હિરણના, કાંઠે, સિંગલદ્વીપ, નામનું, સ્થળ, આવેલું, શ્રીલંકાનું, સિંહલદ્વીપ, નામોની, ચડવાનું, તરફથી, સુવેલની, યુદ્ધના, આગળના, સૂતા, સ્થાનોનાં, જબલપુરની, ટેકરીના, વિસ્તારને, સાગરમાં, ખડકો, વિશ્રામ, લંકાથી, પાછા, પોતાનો, અનુભવ, વર્ણવે, સમુદ્રમાંથી, નીકળી, પ્રતનો, ગીતાપ્રેસ, પ્રતની, શબ્દનો, સુંદરકાંડના, ૫૮મા, ૧૦૦મા, શ્લોકની, ૧૬૬મા, અરિષ્ટ, સૌને, વળતું, તરવાનું, માન્યતાઓની, જવાની, તૈયારી, આવૃત્તિના, અનુવાદકે, અનુવાદમાં, વાપર્યા, આપ્યો, दुबारा, आकाश, में, उड़ना, પ્લવન, શબ્દના, સંસ્કૃતના, જાણકાર, વાતની, બોલવાની, રીત, અંતર, કેટલાંક, કાઢ્યાં, અનાર્ય, કાળી, ચામડીવાળો, આર્ય, ગોરી, પગપાળા, સાંકડો, મ્માત્ર, જેવો, સુપાર્શ્વે, ડરીને, પંચવટી, દંડકારણ્ય, કરવો, પડતો, તળેટીમાં, ટોચે, છલાંગ, સરખી, વાર્તા, અગત્યની, યોજનો, પર્વતમાળામાં, શરીરે, અશક્ત, જવાને, શકતો, સુપાર્શ્વ, આપતો, સાંજે, લીધા, માંસની, મહેન્દ્રદ્વારની, ફાટમાં, સાંકડા, એટલામાં, ચકાચક, તેજસ્વી, સ્ત્રીને, માર્ગમામ્થી, ખસી, નમ્રતાથી, વિનંતિ, ધુત્કારી, શક્યો, ત્યામ્થી, હટી, સિદ્ધોએ, રાક્ષસોનો, વધીએ, ગુફામાંથી, મોતો, લાવવા, સમયમર્યાદા, પૂરી, નેતા, પ્રાણત્યાગ, કરવાના, સંકલ્પ, અનશન, બેસી, બેઠા, વાતે, વલગ્યા, વાતમાં, જટાયુનો, ભાઈ, જતાયુનું, કાન, સરવા, ઘવાયો, સમજાવ્યું, તીરે, તર્પણ, સંપાતિની, ઘુસી, ભૂલી, ગયાઅને, ભૂખ્યા, તરસ્યા, સ્વયંપ્રભા, નામની, તાપસી, આંખો, બંધ, ટોચના, કિનારે, દેખાડ્યુઃ, મહાન, કેર, હીરણ, નદીનો, સંગમ, માલ્યવાન, ગિરિમાળા, સિંઘરામપુરની


Text of the page (random words):
વો આજે ઉપલબ્ધ રામાયણમાંથી પણ ડોકિયાં કરતાં રહે છે એક પુસ્તકનો સાર આપતાં મૂળ લેખકને કે કૃતિને ન્યાય કરતાં અન્યાય થવાની શક્યતા વધારે રહે છે આવી અનિશ્ચયની સ્થિતિમાં આ શ્રેણી સમાપ્ત કરતાં હું પોતે એક જાતનું ખાલીપણું અનુભવું છું પરંતુ હજી કામ બાકી છે આ જ પુસ્તકમાં ડૉ સાંકળિયાએ કૃષ્ણની દ્વારકા વિશે પણ પ્રસ્તાવનામાં વિગતે લખ્યું છે આથી હવે હું આ જ પુસ્તકના આધારે નવી લેખમાળા શરૂ કરીશ કૃષ્ણની દ્વારકા like loading author dipak dholakia posted on 24 09 2012 categories uncategorized 14 ટિપ્પણીઓ archeology and ramayana 6 માટે archeology and ramayana 5 પુરાતત્વ અને રામાયણ ૫ રામાયણની કેટલીયે ઘટનાઓથી આપણે પરિચિત છીએ પરંતુ સૂક્ષ્મ અભ્યાસ કરતાં સમજાય છે કે આવી ઘટનાઓનાં વર્ણન રોચક હોવા છતાં મૂળ રામાયણમાં એ ન પણ હોય એ પાછળથી ઉમેરાઈ હોય છે અથવા મૂળ ઘટનામાં નવા રંગ ભર્યા હોય છે આમ છતાં આ લેખમાળાની શરૂઆતમાં જ ડૉ સાંકળિયાના લખાણના આધારે સ્પષ્ટતા કરવામાં આવી છે કે મૂળ કથાનક યથાવત્ રહ્યું છે અહીં ઉમેરાયેલા જણાતા ભાગોનું વિશ્લેષણ કરેલું છે સાંકળિયા સાહેબે આવી ઘણી બાબતો લીધી છે આપણે દરેકનો ટૂંકમાં પરિચય મેળવીએ દેવો ધર્મો અને પુરાતત્વ રામાયણ પર જે પુસ્તકો લખાયાં છે તેમાં અમુક દેવોની પૂજા થતી એમ કહીને આવા દેવોની યાદી આપી દેવાયેલી છે પરંતુ એની થરવાર તપાસ નથી થઈ અભ્યાસ અને પુરાતત્વની મદદથી આપણે આવી બધી માહિતીને થર પ્રમાણે ગોઠવી શકીએ અને એમનો સમય પણ નક્કી કરી શકીએ મંગલાચરણ અને ગણેશ આવી પૂરતી તપાસ પછી તૈયાર થયેલી પ્રત ડૉ સાંકળિયાના શબ્દોમાં ચિકિત્સક આવૃત્તિ માં કોઈ પણ જાતના મંગલાચરણને એટલે કે ઓમ નમઃ શિવાય કે નમો વિષ્ણવે જેવા મંત્રોને સ્થાન નથી અપાયું આવાં મંગલાચરણોની પ્રથા આજથી ૧૬૦૦ ૧૭૦૦ વર્ષ પહેલાંના શિલાલેખોમાં કે તામ્રપત્રોમાં જોવા મળે છે એનાથી જૂના શિલાલેખોમાં મંગલાચરણો જોવા નથી મળતાં ૨૦૦૦ વર્ષથી પણ જૂનો એક જ લેખ પુણેમાં કામરોટથી પંદરેક કિલોમીટર દૂર ગિરિમાળામાં આવેલી એક ગુફામાં મળ્યો છે એમાં નમો અરહંતાય લખેલું મળ્યું છે આમ ચિકિત્સક આવૃત્તિમાં સૌથી જૂની ઇ સ ૧૦૨૮ની સાલની નેપાલી પ્રત પ્રાચીન પરંપરા પ્રમાણે બની છે જ્યારે તે પછીની પ્રતોમાં સરસ્વતી ગણપતિનાં મંગલાચરણો મળે છે એટલું જ નહીં પણ આજથી ૧૩૦૦ ૧૪૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલાં મંગલાચરણોનો પણ સમાવેશ થયો છે પુરાતત્વની દૃષ્ટિએ ગણેશનો મંગલાચરણમાં સમાવેશ અથવા ગણેશની સ્વતંત્ર પૂજા અને ઘરની બારસાખે ગણેશની આકૃતિ કોતરવાની પ્રથા ૧૨૦૦ ૧૩૦૦ વર્ષ પહેલાં નહોતી એમ પુરાવા દેખાડે છે જો કે અફઘાનિસ્તાનમાંથી ૧૬૦૦ વર્ષ જૂની ગણેશની મૂર્તિઓ મળી છે પરંતુ સ્વતંત્ર પૂજાની શરૂઆત થઈ હોય એવા સંકેત તે પછીના છે આ થઈ રામાયણના કાંડોની નીચલી કક્ષા એટલે કે ઉમેરો થયો હોય તેવો છેલ્લામાં છેલ્લો સમય પરંતુ ઉપલી કક્ષા કઈ જૂનામાં જૂનો સમય કયો રામાયણમાં એના પણ પુરાવા મળે છે રામ વનમાં જતાં પહેલાં માતા કૌસલ્યાની રજા લેવા આવે છે ત્યારે કૌસલ્યાએ સ્વસ્તિવાચન કર્યું એમાં રામના માથા પર શુદ્ધ જળ છાંટીને એમણે મંત્રો દ્વારા સાધ્યો મરુતો ધાતા વિધાતા ઇન્દ્ર પૂષા અર્યમા સ્કંદ કાર્તિકેય સોમ બૃહસ્પતિ સ્મૃતિ ધૃતિ ધર્મ સપ્તર્ષિ ગ્રહ નક્ષત્ર ઋતુ પક્ષ માસ સંવત્સર દિન મુહૂર્ત વગેરેની આરાધના કરી પૂષા અર્યમા ઇન્દ્ર વગેરે વૈદિક કાળના દેવો છે તે પછી એમનું મહત્વ ઘટી ગયું પરંતુ આ સ્વસ્તિવાચન દેખાડે છે કે ઋગ્વેદના દેવતાઓનું મહત્વ ચાલુ રહ્યું હોય એવા સમયનું પ્રતિબિંબ એમાંથી મળે છે પરંતુ સ્કંદ જેવા નવા દેવનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હતો આમ આદિ રામાયણનો રચનાકાળ વૈદિક સમયની વધારે નજીક હતો વૈદિક કાળ હજી ભુલાઈ નહોતો ગયો પંચાંગ આ એક સ્વસ્તિવાચન આપણને જુદા જુદા કાળમાં યાત્રા કરાવે છે એમાં વૈદિક દેવતાઓ છે તો નવા દેવતા સ્કંદને પણ સ્થાન મળ્યું છે બીજી બાજુ ગ્રહ નક્ષત્ર અને મુહૂર્તોનો પણ સમાવેશ થાય છે આથી સ્વાભાવિક રીતે જ વિચાર આવે કે એ ગ્રહો વગેરેની પંચાંગીય માહિતી ઉમેરાઈ હોય એવો કયો કાળ હશે જ્યોતિષને ધ્યાનમાં લઈએ તો આ ભાગને કયા કાળમાં મૂકી શકાય આમાં પુરાતત્વની ખોજ દ્વારા મળેલા અભિલેખો કે શિલાલેખો મદદ કરે છે આજથી ચાર હજાર વર્ષ પહેલાં દિવસ તિથિ માસ ઋતુ વગેરે પંચાંગમાં હતાં કે કેમ ડૉ સાંકળિયા કહે છે કે અત્યારે ઉપલબ્ધ રામાયણ જોતાં એ તો નક્કી થઈ જ ગયું છે કે એના રચનાકારને હોરા અને ફળ જ્યોતિષનું સારૂં જ્ઞાન હતું રામાયણની બધી પ્રતોમાં આ વિગતો નથી આથી પંચાંગને લગતા ઉલ્લેખો જે તે ભાગનો સમય નક્કી કરવામાં બહુ ઉપયોગી થાય છે ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં સૌથી જૂના અભિલેખો સમ્રાટ અશોકના છે એમાં અશોક જે વર્ષમાં રાજ્ય કરતો હતો તેનો ઉલ્લેખ છે પણ બીજી વિગતો મળતી નથી અશોક પછીની અભિલેખોમાં વર્ષની ઋતુઓ અને એના દિવસ જોવા મળે છે દાખલા તરીકે ગૌતમીપુત્ર શાતકર્ણીના શાસનના ૧૮મા વર્ષની વર્ષા ઋતુના બીજા પક્ષનો પહેલો દિવસ અથવા કુલ શાંતમૂલ રાજાના સંવત્સરનું બીજું વર્ષ ગ્રીષ્મના છઠ્ઠા પખવાડિયાનો દસમો દિવસ તે પછી કુશાન રાજાઓના અભિલેખોમાં મહિનાના પખવાડિયાને બદલે મહિનો દર્શાવવાનું શરૂ થયું તે પછીના સમયના અભિલેખોમાં આખા વર્ષના સૌર પદ્ધતિ પ્રમાણે બાર ભાગ પાડીને શુક્લ કે કૃષ્ણ પક્ષના દિવસ લખવાનું શરૂ થયું લગભગ ૨૦૦ વર્ષ પછી ઈ સ ૪૮૪માં ગુપ્તવંશના રાજા બુદ્ધગુપ્તના સમયના શિલાલેખમાં અઠવાડિયાના દિવસનું નામ પહેલી વાર જોવા મળે છે રામનવમી એટલે કે ચૈત્ર સુદ નોમ ૧૨મો મહિનો એ વખતે એ ૧૨મો મહિનો હતો અદિતિ નક્ષત્ર પાંચ ઉચ્ચ સ્થાનના ગ્રહો અને કર્ક લગ્ન વગેરે માહિતી ઈ સ ૪૦૦ પછી ધીમે ધીમે સમાજમાં પ્રચલિત થઈ ડૉ સાંકળિયા અહીં જ્યોતિષના વિદ્વાન પ્રોફેસર સેનગુપ્તાનો હવાલો આપીને કહે છે કે ઈ સ ૪૦૦માં ભારતીય જ્યોતિષ ગ્રીક અને રોમન જ્યોતિષના પ્રભાવમાં આવ્યું આર્યભટ્ટ અને વરાહમિહિરના ગ્રંથોમાં પણ એનો પડઘો ઝિલાયો છે શ્રી સેનગુપ્તાના અનુમાન પ્રમાણે આજે પ્રચલિત રામાયણ ઈ સ ૪૩૮માં લખાઈ છે રામ અને કૃષ્ણ આદિ રામાયણ વખતે માત્ર ૩૩ દેવતા હતા અને ઇન્દ્ર એનો મુખી હતો ભક્તિ સંપ્રદાયનો હજી ઉદય નહોતો થયો અથવા એ બહુ પ્રચારમાં નહોતો આવ્યો કારણ કે કૌસલ્યા બધાં વ્રતો પાળતાં અને અગ્નિને આહૂતિ આપતાં એ દરરોજ સવારે વિષ્ણુની પૂજા કરતાં રામાયણમાં એક બે જગ્યાઓને છોડી દો તો કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ નથી આવતો આમ અયોધ્યાકાંડ અને આખી ચિકિત્સક આવૃત્તિ કૃષ્ણનો મહિમા વધ્યો તે પહેલાંનાં ગણાય કૃષ્ણ કરતાં રામ પહેલાં થઈ ગયા એ માન્યતા આદિ રામાયણ જેટલી જ જૂની છે એમ કૃષ્ણના ઉલ્લેખના અભાવ પરથી સમજી શકાય છે રામમાં ઈશ્વરીય અંશ રામ ઈશ્વરનો અવતાર હતા અથવા ક્યારે બન્યા તે પણ વિચારવા જેવું છે ચિકિત્સક આવૃત્તિમાં પણ આના સંકેત મળે છે બાલકાંડમાં તો એમને વિષ્ણુના અવતાર ગણાવેલા જ છે જો કે બીજાં વર્ણનોમાં એમના માનવીય અંશો દેખાડ્યા છે આમ છતાં રામમાં દૈવી અંશ હોવાની ધારણા શરૂઆતથી જ હોય એમ લાગે છે બધા જ કાંડોમાં આવા સંકેતો મળે છે પરંતુ એનું સ્પષ્ટ સ્વરૂપ બાલકાંડમાં બંધાયું છે આદિ રામાયણ રચાયું તે પહેલાં પણ રામ વિશેની કથાઓ પ્રચલિત હશે જ અને એમાં પણ એમની દિવ્ય શક્તિઓની વાત આવતી હશે અસ્ત્રો અને શસ્ત્રો બાલકાંડમાં વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જાય છે ત્યારે એમની પાસે માત્ર ધનુષ્ય બાણ છે અહીં વિશ્વામિત્ર અને વસિશ્ઠ વચ્ચે યુદ્ધ થાય છે એમાં ખડગનો ઉપયોગ થાય છે તે પછી વિશ્વામિત્ર અમુક અસ્ત્રો વાપરે છે આના જવાબમાં વસિષ્ઠની કામધેનુ ગાયમાંથી પ્રગટેલા વીરો શકો અને પહ્ લવો પટ્ટિશ વગેરે અસ્ત્રો વાપરે છે અહીં શક અને પહ્ લવોનો ઉલ્લેખ દર્શાવે છે કે કથાના આ ભાગની રચના થઈ ત્યારે આ પરદેશીઓ અહીં આવી ચૂક્યા હતા એમણે લોહનાં બનેલાં શસ્ત્રો વાપર્યાં તેને ભારતીય લેખકોએ દિવ્ય અસ્ત્રો લેખાવ્યાં છે લાગે છે કે પહેલાં અસ્ત્રો હતાં જ નહીં માત્ર ધનુષ્ય અને બાણ અને તલવારથી લડાઈ થતી ગદા હોવાનો પણ સંભવ છે તે પછી ધનુષ્ય અને બાણની ગુણવત્તા સુધરી એના પછી સાદાં શસ્ત્રોને મંત્રથી અસ્ત્રમાં પરિવર્તિત કરવાનું શરૂ થયું ફરી નવાં શસ્ત્રોનો વિકાસ થયો જેમાં પરીઘ એટલે કે માથા પર કે બાજુએ ગોળ ઘુમાવીને ફેંકવાનું શસ્ત્ર ખાસ છે શસ્ત્રો મંત્ર દ્વારા અસ્ત્ર બની જતાં અને એનો ઉપયોગ થઈ જાય તે પછી એ ફરી સામાન્ય શસ્ત્ર બની રહેતાં આથી પુરાતત્વ અસ્ત્રો વિશે બહુ પ્રકાશ પાડી શકે તેમ નથી ખોદકામમાં માત્ર ત્રણ જ જાતનાં શસ્ત્રો મળે છેઃ નાના મોટા પથ્થરના કે માટીના ગોળા શૂળ કે ત્રિશૂળ ત્રણ ચાર અણીવાળાં લોખંડનાં હથિયારો અથવા તલવાર કે ખંજર દસ માથાંવાળો રાવણ કોઈ માણસને દસ માથાં હોય એ કલ્પના જ હોઈ શકે એ વાત તો સૌ કોઈ સમજી શકે દસ માથાં રાવણની શક્તિ અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે આમાં કઈં વિશેષ ચર્ચા જેવું પણ નથી પરંતુ ડૉ સાંકળિયાને આટલેથી સંતોષ નથી આ કલ્પના છે એ સ્વીકાર્યા પછી એ પ્રકારની કલ્પનાનો વિકાસ ક્યારે થયો તે તપાસે છે અને રાવણનાં દસ માથાં વિશે ચર્ચા કરીને તેઓ રામાયણમાં એ ભાગ ક્યારે ઉમેરાયો તેનું અનુમાન રજુ કરે છે ભારતમાં ઉપલબ્ધ માનવ આકૃતિઓમાં ત્રણ ચાર માથાંવાળી આકૃતિઓ મોહેં જો દડોમાંથી મળી છે એક પ્રાણીને ત્રણ માથાં છે પણ બે જ શિંગડાં અને એક જ શરીરવાળી એક મુદા મળી છે આના પરથી આપણે કહી શકીએ કે એકથી વધારે માથાં કે શરીર બનાવવાની કલ્પના ઓછામાં ઓછી સાડાચાર હજાર વર્ષ જૂની છે જો એક કરતાં વધારે શરીર કે માથાની કલ્પના થઈ શકે તો બે કરતાં વધારે હાથની પણ કલ્પના થઈ શકે પરંતુ મોહેં જો દડો પછીનાં લગભગ અઢી હજાર વર્ષ સુધી એટલે કે ઇસવી સનની શરૂઆત થાય ત્યાં સુધી આવી આકૃતિઓ મળી નથી આટલા લાંબા સમય પછી આજથી લગભગ ૨૧૦૦ ૨૨૦૦ વર્ષ પહેલાં સાહિત્યમાં ષડાનન એટલે કે સ્કંદ અથવા કાર્તિકેયનું વર્ણન મળે છે અને આવી જ આકૃતિવાળો સિક્કો પણ મળ્યો છે પરંતુ સ્કંદના હાથ તો બે જ દેખાડેલા છે બીજા કોઈ દેવ હોય તો એની આકૃતિમાં એક જ માથું બે હાથ અને બે જ પગ બનાવેલા હોય છે આમ આજથી સત્તરસો અઢારસો વર્ષ પહેલાં પણ ઘણા હાથ કે માથાવાળા દેવની કલ્પના પ્રચલિત નહોતી એમ લાગે છે કે ઇસુના પાંચમા કે છઠ્ઠા સૈકામાં વધારે હાથ અને માથાંની કલ્પના વિકસી હશે આ તો ધારણા છે પરંતુ એ સાચી હોય તો અરણ્યકાંડના રાવણના વર્ણનવાળા ભાગની રચના પંદરસો વર્ષથી વધારે જૂની ન ગણાય પરંતુ રામાયણમાં રાવણને માત્ર એક સામાન્ય શરીરાકૃતિવાળો માણસ દેખાડ્યો છે એ મૂળ રામાયણનું વર્ણન હશે સાંકળિયાસાહેબ કહે છે કે અરણ્ય કિષ્કિંધા અને સુંદરકાંડમાં આવાં વર્ણનો ઘણી જગ્યાએ છે અરણ્યકાંડમાં સીતાને રાવણ કહે છે કે હું તને બે હાથોથી ઉઠાવીને લઈ જઈશ નોંધઃ ગીતા પ્રેસ ગોરખપુરની ૨૫મી હિન્દી આવ્રુત્તિમાં અરણ્યકાંડમાં આ પ્રકારનું વિધાન નથી પરંતુ એના ૪૯મા સર્ગમાં રાવણ સીતા પાસે આવે છે ત્યારે એને બે જ હાથ છે માત્ર આઠમા શ્લોકમાં એ ક્રોધિત થઈને પોતાનું દસ માથાં અને વીસ હાથનું સહજ રૂપ स्वकं रूपं પ્રગટ કરે છે પરંતુ નવમા શ્લોકમાં એ ફરી સામાન્ય બની જાય છે ૧૭મા શ્લોકમાં એ ખરેખર સીતાને ઉપાડે છે ત્યારે એ વીસ હાથથી નહીં માત્ર બે હાથથી ઉપાડે છે શ્લોકનો અનુવાદ આ પ્રમાણે છેઃ એણે ડાબા હાથે કમલનયની સીતાનું માથું વાળથી પકડ્યું અને જમણો હાથ એમની બન્ને જાંઘોની નીચે નાખીને એમને ઉપાડી લીધાં સીતાનું અપહરણ કરીને રાવણ જતો હોય છે ત્યારે ગીધરાજ જટાયુ એને રોકે છે અને લડાઈમાં રાવણનો રથ તોડી નાખે છે એ વખતે રાવણ બે હાથથી જ લડે છે વળી હનુમાન લંકામાં સીતાની શોધમાં રાવણના મહેલમાં પહોંચી જાય છે રાવણ સિંહાસન પર બેઠો છે અને એને એક જ માથું અને બે હાથ છે સુંદરકાંડ સર્ગ પાંચ શ્લોક ૧૩ ૨૮ ડૉ સાંકળિયાએ આપેલો સંદર્ભ ગીતા પ્રેસ ગોરખપુરની ૨૫મી હિન્દી આવૃત્તિ પ્રમાણે હનુમાન રાવણને સૂતેલો જૂએ છે અને એને બે જ હાથ भुजौ છે સુંદરકાંડઃ સર્ગ ૧૦ શ્લોક ૧૫ આમ રાવણનું સહજ રૂપ स्वकं रूपं બે હાથ અને એક માથાનું છે વીસ હાથ અને દસ માથાં આપણે જોયું તેમ ઇસુની પાંચમી છઠ્ઠી સદીના કવિઓની કલ્પના છે આજે આટલું બસ હજી તો આપણે એ જોઈશું કે રામ સીતા વસ્ત્રો કેવાં પહેરતાં ખાદ્યાન્ન શું હતું એમનાં આભૂષણો કેવાં હતાં અને તેમાં પણ ખાસ તો પેલી રામનું નામ અંકિત કરેલી વીંટીની કથા like loading author dipak dholakia posted on 21 09 2012 categories uncategorized tags રામાયણ 10 ટિપ્પણીઓ archeology and ramayana 5 માટે archeology and ramayana 4 પુરાતત્વ અને રામાયણ ૪ લંકા ક્યાં હતી ડૉ હસમુખ સાંકળિયાએ લંકા ક્યાં હતી એ પ્રશ્નની વિસ્તારથી ચર્ચા કરી છે એમણે બીજા વિદ્વાનોના મત અને પોતાનાં સંશોધનોનાં તારણ આપ્યાં છે લંકા વિશે વિદ્વાનોમાં ત્રણ મત છે એક મત પ્રમાણે આજનું શ્રીલંકા તે જ રાવણની લંકા બીજો મત એવો છે કે લંકા ઇંડોનેશિયાના જાવા સુમાત્રા બેટોમાં હતી ત્રીજો મત કહે છે કે લંકા મધ્ય પ્રદેશમાં જ હતી તો લંકા ક્યાં હતી સાંકળિયાસાહેબ આની છણાવટ માટે આ પ્રશ્નના બે ભાગ કરે છેઃ ૧ આદિ લંકા અને એની ઓળખાણ અને ૯૨ વિકસિત લંકા અને એની ઓળખાણ પહેલા બે મતમાં માનનારા એમ માનીને ચાલે છે કે રામાયણનાં વર્ણનોમાં અતિશયોક્તિ નથી અને હોય તો બહુ થોડી છે ત્રીજા મતવાળાને મન રામાયણમાં જુદા જુદા સમયે ભેળસેળ થઈ છે એટલે વર્ણનોમાંથી સત્ય તારવવું જોઈએ હમણાં ઉપલબ્ધ રામાયણમાં આનો કઈં પુરાવો છે ૧૯૪૦ના અરસામાં પરમશિવ આયર નામના વિદ્વાને લંકા જબલપુર પાસે હોવાનો સબળ મત વ્યક્ત કર્યો બીજા બે વિદ્વાનોએ લંકા અમરકંટકના ઉચ્ચ પ્રદેશ plateau માં હોવાનું અનુમાન કર્યું ડૉ સાંકળિયાકહે છે કે આય્ર હીરાલાલ અને સરદાર કીબેનાં સંશોધનની વિસ્તારથી ચર્ચા કરતાં મારે કહેવું જોઈએ કે એમના નિર્ણયને પુષ્ટિ આપતા બીજા ત્રણ મુદ્દાઓ મને સાંપડ્યા છે એટલે તો મને ખાતરી થઈ છે કે આદિરામાયણ કે રામકથાની લંકા મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં હોવી જોઈએ કિષ્કિન્ધાકાંડમાં સુગ્રીવ વાનરોને સીતાની શોધમાં આખો વિંધ્ય ખૂંદી વળવા કહે છે તે પછી આમાં ઉમેરા થયા અને જાણે સુગ્રીવને આખી પૃથ્વીનું જ્ઞાન હોય તેમ સલાહ આપે છે મૂળ તો એનો આદેશ વિંધ્ય પૂરતો જ હોય તે સ્વાભાવિક છે આવા નવા અને જૂના ભાગોમાંથી એક મહત્વની વાત ડોકિયું કરી લે છે અને સાચી દિશા તરફ ઈશારો કરે છે સૌથી પહેલાં શ્રી આયરે આ તારણ આપ્યું આ પ્રસંગ જોઈએઃ વિંધ્ય પર્વતમાં હનુમાન અને બીજા વાનરો એક મોટી ગુફામાં ઘુસી ગયા ત્યાં રસ્તો ભૂલી ગયાઅને કેટલાય દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા અહીં એમને સ્વયંપ્રભા નામની તાપસી મળે છે એણે વાનરોને આંખો બંધ કરવા કહ્યું અને પર્વતની ટોચના કિનારે લઈ ગઈ અને દેખાડ્યુઃ આ છે વિંધ્ય પર્વત અહીં છે મહાન સાગર અહીં જ પાસે છે પ્રસ્રવણ ટેકરી અહીં કોટિની દક્ષિણ પશ્ચિમે કેર અને હીરણ નદીનો સંગમ થાય છે એટલે પ્રસ્રવણ અથવા માલ્યવાન ગિરિમાળા અહીં જ હોવી જોઇએ અને સિંઘરામપુરની ખીણમાં સુરક્ષિત જંગલોમાં એ હશે એમ આયર માને છે સંપાતિની કથા ફરી કથા સાથે આગળ વધીએ હવે વાનરો ગુફામાંથી બહાર આવે છે અને મોતો સાગર જૂએ છે પરંતુ સીતાને શોધી લાવવા માટે સુગ્રીવે જે સમયમર્યાદા આપી હતી તે તો પૂરી થઈ ગઈ છે એટલે એમનો નેતા અંગદ પ્રાણત્યાગ કરવાના સંકલ્પ સાથે અનશન પર બેસી જાય છે બધા વાનરો એની પાસે બેઠા વાતે વલગ્યા છે એમની વાતમાં જટાયુનું નામ આવ્યું પાસે પણ એક ગુફા હતી એમાં જટાયુનો ભાઈ સંપાતિ રહેતો હતો જતાયુનું નામ આવતાં એના કાન સરવા થયા જટાયુ રાવણના હાથે કેમ ઘવાયો તેની વાત એણે જાણી અને વાનરોને સમજાવ્યું કે રાવણ ક્યાં રહે છે તે પછી એણે સાગરને તીરે જટાયુનું તર્પણ કર્યું ડૉ સાંકળિયા અહીં ખાસ કહે છેઃ યાદ એ રાખવાનું છે કે સંપાતિ કોટિની દક્ષિણ પશ્ચિમે રહેતો હતો સંપાતિ રાવણ સીતાનું કેમ હરણ કરી ગયો તે વાનરોને કહે છે આ નાની સરખી વાર્તા બહુ અગત્યની છે સંપાતિ કહે છે કે ઊંચી યોજનો લાંબી વિંધ્ય પર્વતમાળામાં એ રહેતો હતો શરીરે અશક્ત થઈ જવાને કારણે પોતે કઈં કરી શકતો નહોતો એટલે એનો પુત્ર સુપાર્શ્વ એને માંસ લાવી આપતો એક દિવસ એ સાંજે માંસ લીધા વિના જ પાછો આવ્યો અને કહ્યું કે માંસની શોધમાં એ મહેન્દ્રદ્વારની ફાટમાં સાંકડા રસ્તામાં બેઠો હતો એટલામાં એક ચકાચક કાળો માણસ તેજસ્વી સ્ત્રીને લઈને આવ્યો એણે મને માર્ગમામ્થી ખસી જવા બહુ નમ્રતાથી વિનંતિ કરી એની આ નમ્ર વિનંતિને હું ધુત્કારી ન શક્યો એટલે ત્યામ્થી હટી ગયો સિદ્ધોએ તે પાછી મને જણાવ્યું કે એ કાળો માણસ રાક્ષસોનો રાજા રાવણ હતો ડૉ સાંકળિયાએ આના પરથી કેટલાંક તારણો કાઢ્યાં છેઃ રાવણ અનાર્ય અને કાળી ચામડીવાળો હતો સીતા આર્ય સ્ત્રીઓ હોય એવી ગોરી હતી રાવણ સીતાને પગપાળા જ લઈ જતો હતો રસ્તો એટલો સાંકડો હતો કે મ્માત્ર એક જ માણસ જઈ શકે એ સાધારણ માણસ જેવો જ હશે કારણ કે સુપાર્શ્વે ડરીને રસ્તો છોડ્યો નથી માત્ર એની નમ્ર વિનંતિને કારણે રસ્તો છોડ્યો થી લંકા પંચવટી અને દંડકારણ્ય પાસે પાસે જ હોવાં જોઈએ આ લંકામાં જવા માટે સાગર પાર કરવો પડતો હતો જે પર્વતની તળેટીમાં હતો આ જ સાગરને પાર કરવા માટે હનુમાન મહેન્દ્ર પર્વતની ટોચે ગયા હતા અને ત્યાંથી છલાંગ મારી હતી સુંદરકાંડમાં હનુમાન સીતાને મળે છે ત્યારે આ જ વાતની પુષ્ટિ કરે છે હનુમાન કહે છે કે પોતે સો યોજન સમુદ્ર તરીને प्लुत આવ્યા અહીં સો યોજન તો કદાચ બોલવાની રીત હશે પણ આ સાગર બહુ લાંબો પહોળો નહીં હોય અને તરીને પહોંચી શકાય એટલું અંતર હશે નોંધઃ શ્રી પરમશિવ આયરે અથવા સાંકળિયા સાહેબે રામાયણની કઈ પ્રતનો ઉપયોગ કર્યો છે તે જણાવ્યું નથી પરંતુ ગીતાપ્રેસ ગોરખપુરની દાક્ષિણાત્ય પ્રતની ૨૫મી હિન્દી આવૃત્તિમાં प्लुत શબ્દનો ઉપયોગ થયો હોય એવો શ્લોક જ નથી એ હોત તો સુંદરકાંડના ૫૮મા સર્ગમાં ૯૭ ૯૮ ૯૯ અને ૧૦૦મા શ્લોકની સાથે હોત જો કે ૧૬૬મા શ્લોકમાં હનુમાન કહે છે કે તે પછી હું અરિષ્ટ પર્વત પર પાછો આવ્યો અને તમને સૌને મળવા માટે प्रतिप्लवन એટલે કે વળતું તરવાનું શરૂ કર્યું જો કે પ્રચલિત માન્યતાઓની વિરુદ્ધ જવાની તૈયારી ન હોવાથી આ આવૃત્તિના અનુવાદકે प्रतिप्लवन મૂળ શબ્દ અનુવાદમાં વાપર્યા પછી કૌંસમાં ફરી એનો અનુવાદ આપ્યો છે કે दुबारा आकाश में उड़ना પ્લવન શબ્દના બે અર્થ છે કે એક જ તે સંસ્કૃતના જાણકાર કહી શકે વળી આ સાગરમાં નાના ખડકો પણ હતા હનુમાને એના પર વિશ્રામ કર્યો હતો સુંદરકાંડમાં આનો સંકેત આપતી કથા છે હનુમાન લંકાથી પાછા આવ્યા પછી પોતાનો અનુભવ વર્ણવે છે ત્યારે લંકા જતાં માર્ગમાં સમુદ્રમાંથી મહેન્દ્ર પર્વત નીકળી આવ્યો એવી વાત કરે છે રામાયણમાં લંકા અને બીજાં સ્થાનોનાં વર્ણનો આવે છે તે જબલપુરની પાસે આવેલા ઇંદ્રાણ ટેકરીના વિસ્તારને બહુ મળતાં આવે છે ડૉ સાંકળિયા આયરનો મત ટાંકે છેઃ લંકા જેના પર હતી તે ત્રિકુટ ટેકરી એટલે ઇંદ્રાણની ટેકરી એ ૧૯૩...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 183 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-183


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 16 Aug 2026 18:02:39 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2012/09/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 18:02:40 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=492.0

Meta Tags

title="2012"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સપ્ટેમ્બર 2012 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="6 posts published by Dipak Dholakia during September 2012"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size60220
load time (s)0.596986
redirect count1
speed download101040
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"