If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2015/01 - 2015.

site address: wallsofignorance.wordpress.com/2015/01/ redirected to: wallsofignorance.wordpress.com/2015/01

site title: 2015

Our opinion (on Saturday 15 August 2026 6:54:54 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=1 post published by Dipak Dholakia during January 2015;

Headings (most frequently used words):

છે, અને, પણ, કે, તો, કોઈ, ગાંધીજીએ, સેક્યૂલર, નથી, માટે, એક, જોઈએ, રાજ્ય, ગાંધીજી, એમણે, તે, હતા, પર, આજે, પછી, એમના, હોય, શબ્દ, શકે, સરકાર, જાન્યુઆરી, એની, હતો, એનો, મળી, કહ્યું, લખ્યું, ધર્મ, અંગત, ઑગસ્ટે, secularism, dipak, મહાત્મા, દેશના, હિન્દુ, ઉપયોગ, કર્યો, વગેરે, બચાવ, એમને, પરંતુ, ધર્મનિરપેક્ષ, અનિલ, સુધી, બહુ, પ્રચલિત, રિપોર્ટ, એના, ફરી, એવી, ધર્મની, હસ્તક્ષેપ, મારી, વચ્ચે, બાબત, આપણે, કામ, 2015, ધર્મનિરપેક્ષતા, લેખ, dholakia, spam, blocked, ૩૦મી, બની, નાથુરામ, આક્ષેપ, વિરુદ્ધ, સમર્થન, જેમ, આધાર, આમ, મળે, દેશમાં, સ્વાતંત્ર્ય, નામ, કરનાર, આવશે, જે, વિચારો, સંત, રાજકારણી, નૌરિયા, ઓગણીસમી, સદીના, નહોતો, લોકો, થયો, વાર, આપ્યો, તેમાં, વખતે, મધ્યસ્થ, રોજ, આવી, કાયદાનું, undue, કરે, ધર્મમાં, હોવો, કરતાં, વિરોધ, કરતો, સલાહ, અથવા, બાબતોમાં, ધર્મના, પાલન, સાથે, હું, મારા, રાજ્યને, સંબંધ, દિવસ, કરી, હરિજન, માં, ધાર્મિક, ટેકો, એને, પડશે, રાજ્યની, બધા, હશે, બોલતાં, નાણાં, એટલે, એમનું, મહિનો, gandhiji, and, state, રાજ્યસત્તા, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, http, webgurjari, in, 01, 30, maari, baari_33, ગાંધીનો, શહીદી, દિન, હાલમાં, ગાંધીજીના, હત્યારા, ગોડસેની, પુનઃપ્રતિષ્ઠા, પ્રતિમાઓ, સ્થાપવાની, હિલચાલ, ચાલે, સંદર્ભમાં, મહત્ત્વની, રહે, ગોડસેનો, ગાંધીજીને, કારણે, ભાગલા, પડ્યા, હિન્દુઓની, મુસલમાનોનું, કરતા, કમ્યુનિસ્ટોનો, પોતાની, જાહેર, પ્રવૃત્તિઓ, ધર્મનાં, પ્રતીકોનો, રામરાજ્યની, સંકલ્પના, ગીતાનો, લેવો, ગાંધીને, બન્ને, અંતિમ, છેડા, ટીકાકારો, સંગ્રામ, વખતના, નેતાનું, લેશો, આંદામાનની, જેલમાંથી, માફી, માગીને, બહાર, આવ્યા, સંઘર્ષથી, છેડો, ફાડી, નાખનારા, સાવરકર, અનુયાયી, ગોડસે, સુદ્ધાંનો, ને, ગાંધીના, જેને, લાંછન, લગાડવું, તેને, સંપૂર્ણ, આઝાદી, હકીકતમાં, શું, હિન્દુવિરોધી, મુસલમાનોના, હિમાયતી, ઢીલાઢફ, નાસ્તિક, આસ્તિક, ખરું, પૂછો, આધુનિક, ધરાવનારા, પશ્ચિમના, નેતાથી, વધારે, પ્રબુદ્ધ, સમર્થ, નેતા, આટલું, મોટું, જનસમર્થન, કદીયે, નેતાને, મળ્યું, પુસ્તકો, લખાય, ખંધા, માને, ઇતિહાસ, આટલાં, વર્ષો, હાંસિયામાં, ધકેલી, શક્યો, ઉલટું, રાજ્યસત્તા્ની, શક્તિ, ફરજો, નાગરિકોની, જવાબદારીઓ, વિકેન્દ્રીકરણની, આવશ્યકતા, પર્યાવરણનું, રક્ષણ, અનેક, વિષયોમાં, કંઈ, સાચું, પડતું, જણાય, જાણીએ, જાણીતા, ગાંધીવાદી, વિદ્વાન, કહે, મધ્ય, ધર્મગુરુઓ, મોટા, ભાગે, અજ્ઞાનીઓ, ધર્મદીક્ષા, વિનાના, વાપરતા, મધ્યમાં, ચાર્લ્સ, બ્રૅડલૉ, હોલ્યોક, શબ્દને, રાજકારણના, ક્ષેત્રમાં, લાવ્યા, અબ્રાહમ, લિંકને, વાપર્યો, ભારતમાં, ૧૯૩૧, ૧૯૨૮માં, મોતીલાલ, નહેરુ, કમિટીએ, ભારતીય, બંધારણના, સિદ્ધાંતો, વિશેનો, ધર્મનિરપેક્ષતાની, ભાવના, વપરાયો, ૧૯૩૧માં, કોંગ્રેસના, કરાંચી, અધિવેશનના, ઠરાવમાં, ૧૯૩૩, ગાંધીજીનાં, ઘણાં, લખાણોમાં, શબ્દનો, જોવા, ધારાસભા, સમક્ષ, બે, બિલ, હતાં, જેમાંથી, અસ્પૃશ્યતા, ૧૯૩૩ની, છઠ્ઠી, મેના, સમર્થનમાં, પ્રથાને, રાજ્યના, મળવું, વર્ષના, નવેમ્બરમાં, બિલનો, બિલની, ટીકા, હતી, બાબતમાં, અણખપતો, ઘણી, સ્થિતિ, પેદા, થતી, કરવાનું, જરૂરી, જાય, માત્ર, the, collected, works, of, mahatma, gandhiમાંથી, ટાંકતાં, લખે, ૨૭, ૧૯૩૫ના, ધારાસભાના, કેટલાક, સભ્યોને, સંબોધન, સમગ્ર, સમાજ, અસ્પૃશ્યતાને, નાબૂદ, કરવાનો, ઍસેમ્બ્લી, જેવા, ધારાગૃહે, વલણને, સાંખી, લેવું, ૧૯૪૨ની, ૨૦મી, જાન્યુઆરીએ, પાકિસ્તાન, સ્કીમની, ચર્ચા, રેવન્યુ, સ્વચ્છતા, પોલીસ, ન્યાય, સાર્વજનિક, સુવિધાઓ, જેવી, હિન્દુઓ, મુસલમાનોનાં, હિતો, ટકરાવ, શી, રીતે, હોઈ, ફેર, ઉપયોગમાં, સ્ટેટને, કશી, લેવાદેવા, હોતી, સપ્ટેમ્બર, ૧૯૪૬માં, ખ્રિસ્તી, મિશનરીને, સરમુખત્યાર, બનું, જુદાં, રાખીશ, નિષ્ઠા, અચળ, મરી, જઈશ, કશો, આરોગ્ય, સંપર્ક, અવરજવર, વિદેશો, સાથેના, સંબંધો, ચલણ, બાબતોની, કાળજી, લેશે, તમારા, નહીં, સૌનો, વિષય, આઝાદીના, ૧૬મી, કોલકાતાની, સ્કૉટિશ, ચર્ચ, કૉલેજના, રેવરંડ, કેલાસ, સાથેની, વાતચીત, મુદ્દો, ચર્ચાયો, ૨૪મી, છપાયોઃ, એવો, અભિપ્રાય, હોવું, શિક્ષણને, જનતાના, પૈસામાંથી, આપી, રાજ્યમાં, રહેતા, દરેક, જણ, સર્વસમાન, ત્યાં, પોતાનો, વિના, અવરોધે, પાળવાનો, અધિકાર, મિશનરીઓના, કામમાં, દરમિયાનગીરી, કરવી, વિદેશી, હકુમતમાં, મિશનને, રાજ્યનું, સંરક્ષણ, મળતું, હતું, હવે, અભિપ્રાયનો, પડઘો, બંધારણની, ૨૫, ૨૬, ૨૭મી, કલમમાં, ઝિલાયો, બીજા, દિવસે, ૧૭મી, નારકેલડાંગામાં, ભાષણ, કર્યું, છપાયો, પ્રમાણે, રાજ્યે, સંપૂર્ણપણે, રહેવું, સંસ્થાને, રાજ્યનો, પ્રશ્રય, નાગરિકો, કાયદાની, નજરમાં, સમાન, ૨૨મી, કલકત્તાના, દેશબંધુ, પાર્કમાં, સભામાં, વાત, કરીઃ, રહેવા, દઈશું, આપણું, રાજકીય, જીવન, સરળ, થઈ, જશે, સરકારી, અધિકારીઓ, સામાન્ય, બનાવવાની, જવાબદારી, લે, ખરા, દિલથી, દુનિયાની, શાન, વધે, એવા, ભારતનું, આપણી, નિર્માણ, શકશું, ૧૯૪૭ની, ૨૮મી, નવેમ્બરે, ગુરુ, નાનક, જયંતી, નિમિત્તે, સોમનાથના, મંદિરના, જીર્ણોદ્ધાર, માટી, ખર્ચે, શક્યતાનો, કારણ, આપ્યું, છેવટે, બનાવી, બનેલી, એમ, કહો, કોમના, ધોરણે, ખર્ચી, હિમાયત, કરતી, જાણતા, આવા, સમાજનો, મળવો, સમાજમાં, રહેલા, માનવતાવાદી, ગુણો, ઐતિહાસિક, સામાજિક, દેખાતો, મૃત્યુથી, પહેલાં, રચનાત્મક, કાર્યકરોના, સુવ્યવસ્થિત, સંગઠનની, જરૂર, લોકોની, સેવા, રહેશે, ઉત્કૃષ્ટ, બંધારણ, પ્રધાનો, સંસ્થા, પાસેથી, પ્રેરણા, મેળવશે, સંગઠન, સરકારને, માર્ગદર્શન, આપશે, જોવાનું, ગાંધીચીંધી, સજીવન, થાય, ફેલાયેલા, આધારિત, દ્વેષના, વાતાવરણનો, અંત, આવે, શ્રી, નૌરિયાનો, આભાર, એમનો, મૂળ, અહીં, વાંચી, શકાશે,

Text of the page (most frequently used words):
જાન્યુઆરી (34), ઓક્ટોબર (28), #નવેમ્બર (28), ડિસેમ્બર (28), સપ્ટેમ્બર (27), 2015 (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), અને (21), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), 2025 (13), કોઈ (12), માટે (10), ગાંધીજીએ (10), મારી (9), સેક્યૂલર (9), martyrs (8), freedom (8), struggle (8), નથી (8), dipak (7), indian (7), જોઈએ (7), રાજ્ય (7), બારી (6), એમણે (6), ગાંધીજી (6), dholakia (5), શોધો (5), આજે (5), હતા (5), સરકાર (5), શકે (5), પછી (5), હોય (5), એમના (5), શબ્દ (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), secularism (4), ધર્મ (4), લખ્યું (4), હતો (4), ઑગસ્ટે (4), એનો (4), કહ્યું (4), મળી (4), અંગત (4), એની (4), this (3), wordpress (3), com (3), નામ (3), કરી (3), other (3), and (3), gandhiji (3), અનિલ (3), આપણે (3), ફરી (3), કામ (3), ધર્મનિરપેક્ષ (3), એમને (3), વચ્ચે (3), એવી (3), કર્યો (3), ધર્મની (3), રિપોર્ટ (3), બાબત (3), બહુ (3), એના (3), દેશના (3), સુધી (3), પરંતુ (3), વગેરે (3), હિન્દુ (3), ઉપયોગ (3), બચાવ (3), હસ્તક્ષેપ (3), પ્રચલિત (3), મહાત્મા (3), site (2), like (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 254 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), uncategorized (2), india (2), લેખ (2), email (2), address (2), state (2), webgurjari (2), maari (2), gandhi (2), દીપક (2), ધોળકિયા (2), ધર્મનિરપેક્ષતા (2), દેશમાં (2), દિવસ (2), પડશે (2), એમનું (2), હશે (2), આવી (2), સલાહ (2), રાજ્યની (2), વખતે (2), રાજ્યને (2), ટેકો (2), સંબંધ (2), બોલતાં (2), નાણાં (2), વિરોધ (2), બધા (2), એટલે (2), ધર્મના (2), આધાર (2), અથવા (2), હરિજન (2), માં (2), ધાર્મિક (2), એને (2), લોકો (2), કરે (2), તેમાં (2), આપ્યો (2), કાયદાનું (2), પાલન (2), કરતો (2), હોવો (2), જેમ (2), હું (2), મારા (2), ધર્મમાં (2), સાથે (2), બાબતોમાં (2), કરતાં (2), નૌરિયા (2), રોજ (2), મધ્યસ્થ (2), મળે (2), વિરુદ્ધ (2), સમર્થન (2), undue (2), વાર (2), બની (2), નહોતો (2), થયો (2), વિચારો (2), ઓગણીસમી (2), સદીના (2), સંત (2), રાજકારણી (2), ૩૦મી (2), નાથુરામ (2), આક્ષેપ (2), સ્વાતંત્ર્ય (2), કરનાર (2), આવશે (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, baari, vichar, chintan, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, શ્રી, નૌરિયાનો, આભાર, એમનો, મૂળ, વાંચી, શકાશે, અહીં, જોવાનું, ગાંધીચીંધી, સજીવન, થાય, ફેલાયેલા, આધારિત, દ્વેષના, વાતાવરણનો, અંત, આવે, મૃત્યુથી, પહેલાં, રચનાત્મક, કાર્યકરોના, સુવ્યવસ્થિત, સંગઠનની, જરૂર, લોકોની, સેવા, રહેશે, ઉત્કૃષ્ટ, બંધારણ, પ્રધાનો, સંસ્થા, પાસેથી, પ્રેરણા, મેળવશે, સંગઠન, સરકારને, માર્ગદર્શન, આપશે, હિમાયત, કરતી, જાણતા, આવા, સમાજનો, મળવો, સમાજમાં, રહેલા, માનવતાવાદી, ગુણો, ઐતિહાસિક, સામાજિક, દેખાતો, ૧૯૪૭ની, ૨૮મી, નવેમ્બરે, નાનક, જયંતી, નિમિત્તે, સોમનાથના, મંદિરના, જીર્ણોદ્ધાર, માટી, ખર્ચે, શક્યતાનો, કારણ, આપ્યું, છેવટે, બનાવી, બનેલી, કહો, કોમના, ધોરણે, ખર્ચી, બીજા, દિવસે, ૧૭મી, નારકેલડાંગામાં, ભાષણ, કર્યું, છપાયો, પ્રમાણે, રાજ્યે, સંપૂર્ણપણે, રહેવું, સંસ્થાને, રાજ્યનો, પ્રશ્રય, નાગરિકો, કાયદાની, નજરમાં, સમાન, ૨૨મી, કલકત્તાના, દેશબંધુ, પાર્કમાં, સભામાં, વાત, કરીઃ, રહેવા, દઈશું, આપણું, રાજકીય, જીવન, સરળ, જશે, સરકારી, અધિકારીઓ, સામાન્ય, બનાવવાની, જવાબદારી, ખરા, દિલથી, દુનિયાની, શાન, વધે, એવા, ભારતનું, આપણી, નિર્માણ, શકશું, આઝાદીના, ૧૬મી, કોલકાતાની, સ્કૉટિશ, ચર્ચ, કૉલેજના, રેવરંડ, કેલાસ, સાથેની, વાતચીત, મુદ્દો, ચર્ચાયો, ૨૪મી, છપાયોઃ, એવો, અભિપ્રાય, હોવું, શિક્ષણને, જનતાના, પૈસામાંથી, આપી, રાજ્યમાં, રહેતા, દરેક, સર્વસમાન, ત્યાં, પોતાનો, વિના, અવરોધે, પાળવાનો, અધિકાર, મિશનરીઓના, કામમાં, દરમિયાનગીરી, કરવી, વિદેશી, હકુમતમાં, મિશનને, રાજ્યનું, સંરક્ષણ, મળતું, હતું, હવે, અભિપ્રાયનો, પડઘો, બંધારણની, ૨૭મી, કલમમાં, ઝિલાયો, ૧૯૪૬માં, ખ્રિસ્તી, મિશનરીને, સરમુખત્યાર, બનું, જુદાં, રાખીશ, નિષ્ઠા, અચળ, મરી, જઈશ, કશો, આરોગ્ય, સંપર્ક, અવરજવર, વિદેશો, સાથેના, સંબંધો, ચલણ, બાબતોની, કાળજી, લેશે, તમારા, નહીં, સૌનો, વિષય, ૧૯૪૨ની, ૨૦મી, જાન્યુઆરીએ, પાકિસ્તાન, સ્કીમની, ચર્ચા, રેવન્યુ, સ્વચ્છતા, પોલીસ, ન્યાય, સાર્વજનિક, સુવિધાઓ, જેવી, હિન્દુઓ, મુસલમાનોનાં, હિતો, ટકરાવ, રીતે, હોઈ, ફેર, ઉપયોગમાં, સ્ટેટને, કશી, લેવાદેવા, હોતી, the, collected, works, mahatma, gandhiમાંથી, ટાંકતાં, લખે, ૧૯૩૫ના, ધારાસભાના, કેટલાક, સભ્યોને, સંબોધન, સમગ્ર, સમાજ, અસ્પૃશ્યતાને, નાબૂદ, કરવાનો, ઍસેમ્બ્લી, જેવા, ધારાગૃહે, વલણને, સાંખી, લેવું, ૧૯૩૩, ગાંધીજીનાં, ઘણાં, લખાણોમાં, શબ્દનો, જોવા, ધારાસભા, સમક્ષ, બિલ, હતાં, જેમાંથી, અસ્પૃશ્યતા, ૧૯૩૩ની, છઠ્ઠી, મેના, સમર્થનમાં, પ્રથાને, રાજ્યના, મળવું, વર્ષના, નવેમ્બરમાં, બિલનો, બિલની, ટીકા, હતી, બાબતમાં, અણખપતો, ઘણી, સ્થિતિ, પેદા, થતી, કરવાનું, જરૂરી, જાય, માત્ર, ભારતમાં, ૧૯૩૧, ૧૯૨૮માં, મોતીલાલ, નહેરુ, કમિટીએ, ભારતીય, બંધારણના, સિદ્ધાંતો, વિશેનો, ધર્મનિરપેક્ષતાની, ભાવના, વપરાયો, ૧૯૩૧માં, કોંગ્રેસના, કરાંચી, અધિવેશનના, ઠરાવમાં, જાણીએ, જાણીતા, ગાંધીવાદી, વિદ્વાન, કહે, મધ્ય, ધર્મગુરુઓ, મોટા, ભાગે, અજ્ઞાનીઓ, ધર્મદીક્ષા, વિનાના, વાપરતા, મધ્યમાં, ચાર્લ્સ, બ્રૅડલૉ, હોલ્યોક, શબ્દને, રાજકારણના, ક્ષેત્રમાં, લાવ્યા, અબ્રાહમ, લિંકને, વાપર્યો, હકીકતમાં, શું, હિન્દુવિરોધી, મુસલમાનોના, હિમાયતી, ઢીલાઢફ, નાસ્તિક, આસ્તિક, ખરું, પૂછો, આધુનિક, ધરાવનારા, પશ્ચિમના, નેતાથી, વધારે, પ્રબુદ્ધ, સમર્થ, નેતા, આટલું, મોટું, જનસમર્થન, કદીયે, નેતાને, મળ્યું, પુસ્તકો, લખાય, ખંધા, માને, ઇતિહાસ, આટલાં, વર્ષો, હાંસિયામાં, ધકેલી, શક્યો, ઉલટું, રાજ્યસત્તા્ની, શક્તિ, ફરજો, નાગરિકોની, જવાબદારીઓ, વિકેન્દ્રીકરણની, આવશ્યકતા, પર્યાવરણનું, રક્ષણ, અનેક, વિષયોમાં, કંઈ, સાચું, પડતું, જણાય, ગાંધીનો, શહીદી, દિન, હાલમાં, ગાંધીજીના, હત્યારા, ગોડસેની, પુનઃપ્રતિષ્ઠા, પ્રતિમાઓ, સ્થાપવાની, હિલચાલ, ચાલે, સંદર્ભમાં, મહત્ત્વની, રહે, ગોડસેનો, ગાંધીજીને, કારણે, ભાગલા, પડ્યા, હિન્દુઓની, મુસલમાનોનું, કરતા, કમ્યુનિસ્ટોનો, પોતાની, જાહેર, પ્રવૃત્તિઓ, ધર્મનાં, પ્રતીકોનો, રામરાજ્યની, સંકલ્પના, ગીતાનો, લેવો, ગાંધીને, બન્ને, અંતિમ, છેડા, ટીકાકારો, સંગ્રામ, વખતના, નેતાનું, લેશો, આંદામાનની, જેલમાંથી, માફી, માગીને, બહાર, આવ્યા, સંઘર્ષથી, છેડો, ફાડી, નાખનારા, સાવરકર, અનુયાયી, ગોડસે, સુદ્ધાંનો, ગાંધીના, જેને, લાંછન, લગાડવું, તેને, સંપૂર્ણ, આઝાદી, રાજ્યસત્તા, http, baari_33, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
જાન્યુઆરી 2015 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા મહિનો જાન્યુઆરી 2015 gandhiji secularism and state http webgurjari in 2015 01 30 maari baari_33 ગાંધીજી ધર્મનિરપેક્ષતા અને રાજ્યસત્તા ૩૦મી જાન્યુઆરી એ મહાત્મા ગાંધીનો શહીદી દિન છે હાલમાં ગાંધીજીના હત્યારા ગોડસેની પુનઃપ્રતિષ્ઠા માટે એની પ્રતિમાઓ સ્થાપવાની હિલચાલ ચાલે છે તે સંદર્ભમાં આ ૩૦મી જાન્યુઆરી મહત્ત્વની બની રહે છે નાથુરામ ગોડસેનો આક્ષેપ એ હતો કે ગાંધીજીને કારણે દેશના ભાગલા પડ્યા ગાંધીજી હિન્દુઓની વિરુદ્ધ મુસલમાનોનું સમર્થન કરતા હતા કમ્યુનિસ્ટોનો ગાંધીજી પર આક્ષેપ એ હતો કે એમણે પોતાની જાહેર પ્રવૃત્તિઓ માટે હિન્દુ ધર્મનાં પ્રતીકોનો ઉપયોગ કર્યો જેમ કે રામરાજ્યની સંકલ્પના ગીતાનો આધાર લેવો વગેરે આમ મહાત્મા ગાંધીને બન્ને અંતિમ છેડા પર ટીકાકારો મળે છે આજે દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના કોઈ પણ નેતાનું નામ લેશો તો એનો બચાવ કરનાર મળી આવશે આંદામાનની જેલમાંથી માફી માગીને બહાર આવ્યા પછી સ્વાતંત્ર્ય સંઘર્ષથી છેડો ફાડી નાખનારા સાવરકર અને એમના અનુયાયી નાથુરામ ગોડસે સુદ્ધાંનો બચાવ કરનાર કોઈ ને કોઈ મળી આવશે પણ મહાત્મા ગાંધીના નામ પર જેને જે લાંછન લગાડવું હોય તેને સંપૂર્ણ આઝાદી છે હકીકતમાં ગાંધીજી શું હતા હિન્દુવિરોધી મુસલમાનોના હિમાયતી ઢીલાઢફ હિન્દુ નાસ્તિક હતા કે આસ્તિક ખરું પૂછો તો ગાંધીજી એક આધુનિક વિચારો ધરાવનારા દેશના અને પશ્ચિમના કોઈ પણ નેતાથી વધારે પ્રબુદ્ધ અને સમર્થ નેતા હતા આટલું મોટું જનસમર્થન કદીયે કોઈ નેતાને મળ્યું નથી આજે પણ એમના પર પુસ્તકો લખાય છે કોઈ એમને સંત તો કોઈ રાજકારણી સંત અને કોઈ ખંધા રાજકારણી માને છે પણ ઇતિહાસ એમને આટલાં વર્ષો પછી પણ હાંસિયામાં ધકેલી શક્યો નથી ઉલટું રાજ્યસત્તા્ની શક્તિ અને એની ફરજો નાગરિકોની જવાબદારીઓ વિકેન્દ્રીકરણની આવશ્યકતા પર્યાવરણનું રક્ષણ વગેરે અનેક વિષયોમાં એમણે જે કંઈ કહ્યું છે તે આજે પણ સાચું પડતું જણાય છે પરંતુ આજે એમના ધર્મનિરપેક્ષ વિચારો જાણીએ જાણીતા ગાંધીવાદી વિદ્વાન અનિલ નૌરિયા કહે છે કે ઓગણીસમી સદીના મધ્ય સુધી secularism શબ્દ બહુ પ્રચલિત નહોતો ધર્મગુરુઓ મોટા ભાગે અજ્ઞાનીઓ અને ધર્મદીક્ષા વિનાના લોકો માટે વાપરતા ઓગણીસમી સદીના મધ્યમાં ચાર્લ્સ બ્રૅડલૉ અને હોલ્યોક આ શબ્દને રાજકારણના ક્ષેત્રમાં લાવ્યા પરંતુ એ શબ્દ બહુ પ્રચલિત ન થયો અબ્રાહમ લિંકને એક જ વાર આ શબ્દ વાપર્યો છે ભારતમાં પણ ૧૯૩૧ સુધી secularism શબ્દ પ્રચલિત નહોતો ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીએ ભારતીય બંધારણના સિદ્ધાંતો વિશેનો રિપોર્ટ આપ્યો તેમાં ધર્મનિરપેક્ષતાની ભાવના તો છે પણ આ શબ્દ નથી વપરાયો પણ ૧૯૩૧માં કોંગ્રેસના કરાંચી અધિવેશનના ઠરાવમાં પણ એનો ઉપયોગ નથી થયો ૧૯૩૩ પછી ગાંધીજીનાં ઘણાં લખાણોમાં આ શબ્દનો ઉપયોગ જોવા મળે છે એ વખતે મધ્યસ્થ ધારાસભા સમક્ષ બે બિલ હતાં જેમાંથી એક અસ્પૃશ્યતા વિરુદ્ધ હતો ગાંધીજીએ ૧૯૩૩ની છઠ્ઠી મેના રોજ એના સમર્થનમાં લખ્યું કે આવી પ્રથાને સેક્યૂલર રાજ્યના કાયદાનું સમર્થન ન મળવું જોઈએ ફરી એ જ વર્ષના નવેમ્બરમાં એમણે આ બિલનો બચાવ કર્યો બિલની ટીકા એવી હતી કે રાજ્ય ધર્મની બાબતમાં અણખપતો undue હસ્તક્ષેપ કરે છે ગાંધીજીએ લખ્યું કે ઘણી વાર એવી સ્થિતિ પેદા થતી હોય છે કે ધર્મમાં પણ હસ્તક્ષેપ કરવાનું રાજ્ય માટે જરૂરી બની જાય છે માત્ર એ undue હસ્તક્ષેપ ન હોવો જોઈએ અનિલ નૌરિયા the collected works of mahatma gandhiમાંથી ટાંકતાં લખે છે કે જાન્યુઆરી ૨૭ ૧૯૩૫ના રોજ ગાંધીજીએ મધ્યસ્થ ધારાસભાના કેટલાક સભ્યોને સંબોધન કરતાં કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજ અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનો વિરોધ કરતો હોય તો પણ મારી સલાહ છે કે ઍસેમ્બ્લી જેવા સેક્યૂલર ધારાગૃહે આ વલણને સાંખી ન લેવું જોઈએ ૧૯૪૨ની ૨૦મી જાન્યુઆરીએ પાકિસ્તાન સ્કીમની ચર્ચા કરતાં ગાંધીજીએ લખ્યું રેવન્યુ સ્વચ્છતા પોલીસ ન્યાય અથવા તો સાર્વજનિક સુવિધાઓ જેવી બાબતોમાં હિન્દુઓ અને મુસલમાનોનાં હિતો વચ્ચે ટકરાવ શી રીતે હોઈ શકે એમના વચ્ચે ફેર હોય તો ધર્મના પાલન અને ઉપયોગમાં જ અને એની સાથે એક સેક્યૂલર સ્ટેટને કશી લેવાદેવા હોતી નથી સપ્ટેમ્બર ૧૯૪૬માં ગાંધીજીએ એક ખ્રિસ્તી મિશનરીને કહ્યું હું સરમુખત્યાર બનું તો ધર્મ અને રાજ્ય જુદાં રાખીશ મારા ધર્મમાં મારી નિષ્ઠા અચળ છે એના માટે હું મરી જઈશ પણ એ મારી અંગત બાબત છે રાજ્યને એની સાથે કશો સંબંધ નથી રાજ્ય સેક્યૂલર બાબતોમાં આરોગ્ય સંપર્ક અને અવરજવર વિદેશો સાથેના સંબંધો ચલણ વગેરે બાબતોની કાળજી લેશે પણ તમારા કે મારા ધર્મની નહીં એ સૌનો અંગત વિષય છે ગાંધીજીએ આઝાદીના એક જ દિવસ પછી ૧૬મી ઑગસ્ટે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજના રેવરંડ કેલાસ સાથેની વાતચીત કરી તેમાં પણ આ મુદ્દો ચર્ચાયો એનો રિપોર્ટ ૨૪મી ઑગસ્ટે હરિજન માં છપાયોઃ ગાંધીજીએ એવો અભિપ્રાય આપ્યો કે રાજ્ય તો સેક્યૂલર જ હોવું જોઈએ એ કોઈ ધાર્મિક શિક્ષણને જનતાના પૈસામાંથી ટેકો ન આપી શકે રાજ્યમાં રહેતા દરેક જણ દેશના સર્વસમાન કાયદાનું પાલન કરતો હોય ત્યાં સુધી એને પોતાનો ધર્મ વિના અવરોધે પાળવાનો અધિકાર હોવો જોઈએ કોઈ મિશનરીઓના કામમાં પણ દરમિયાનગીરી ન કરવી જોઈએ પરંતુ વિદેશી હકુમતમાં જેમ મિશનને રાજ્યનું સંરક્ષણ મળતું હતું તે હવે ન મળી શકે એમના આ અભિપ્રાયનો પડઘો બંધારણની ૨૫ ૨૬ ૨૭મી કલમમાં ઝિલાયો છે બીજા જ દિવસે ૧૭મી ઑગસ્ટે ગાંધીજીએ નારકેલડાંગામાં ભાષણ કર્યું હરિજન માં એનો રિપોર્ટ છપાયો છે તે પ્રમાણે ગાંધીજીએ કહ્યું કે રાજ્યે તો સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ રહેવું પડશે રાજ્યની કોઈ પણ ધાર્મિક સંસ્થાને રાજ્યનો પ્રશ્રય ન મળી શકે આમ બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન હશે તે પછી ૨૨મી ઑગસ્ટે કલકત્તાના દેશબંધુ પાર્કમાં સભામાં બોલતાં ગાંધીજીએ ફરી એ જ વાત કરીઃ ધર્મ અંગત બાબત છે અને આપણે એને અંગત બાબત જ રહેવા દઈશું તો આપણું રાજકીય જીવન બહુ સરળ થઈ જશે સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકો સેક્યૂલર રાજ્ય બનાવવાની જવાબદારી લે અને એના માટે ખરા દિલથી કામ કરે તો દુનિયાની શાન વધે એવા ભારતનું આપણી નિર્માણ કરી શકશું ૧૯૪૭ની ૨૮મી નવેમ્બરે ગુરુ નાનક જયંતી નિમિત્તે બોલતાં એમણે સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર માટી સરકાર નાણાં ખર્ચે એવી શક્યતાનો વિરોધ કર્યો એમણે કારણ આપ્યું છેવટે આપણે સરકાર બધા માટે બનાવી છે એ સેક્યૂલર સરકાર છે એટલે ધર્મના આધાર પર બનેલી સરકાર નથી અથવા તો એમ કહો કે એ કોઈ એક ધર્મની સરકાર નથી એટલે એ કોમના ધોરણે નાણાં ન ખર્ચી શકે ધર્મનિરપેક્ષ રાજ્યની હિમાયત કરતી વખતે પણ ગાંધીજી જાણતા હતા કે આવા રાજ્યને સમાજનો ટેકો મળવો જોઈએ એમને સેક્યૂલર રાજ્ય અને સમાજમાં રહેલા માનવતાવાદી ગુણો વચ્ચે ઐતિહાસિક અને સામાજિક સંબંધ દેખાતો હતો મૃત્યુથી છ દિવસ પહેલાં એમણે લખ્યું રચનાત્મક કાર્યકરોના સુવ્યવસ્થિત સંગઠનની જરૂર પડશે લોકોની સેવા એ એમનું કામ રહેશે અને ઉત્કૃષ્ટ કામ એમનું બંધારણ હશે પ્રધાનો આવી સંસ્થા પાસેથી પ્રેરણા મેળવશે આ સંગઠન સેક્યૂલર સરકારને સલાહ અને માર્ગદર્શન આપશે આજે આપણે જોવાનું છે કે ગાંધીચીંધી ધર્મનિરપેક્ષતા ફરી સજીવન થાય અને દેશમાં ફેલાયેલા ધર્મ આધારિત દ્વેષના વાતાવરણનો અંત આવે ૦ ૦ ૦ શ્રી અનિલ નૌરિયાનો આભાર એમનો મૂળ લેખ અહીં વાંચી શકાશે like loading author dipak dholakia posted on 30 01 2015 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી chintan dipak dholakia gandhi gandhi vichar maari baari webgurjari 9 ટિપ્પણીઓ gandhiji secularism and state માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 254 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જાન્યુઆરી 2015 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ડીસેમ્બર માર્ચ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 254 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • Mahatma_Gandhi_rainbow st...
  • gandhiji -2
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 181 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-181


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 15 Aug 2026 06:54:54 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2015/01/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 06:54:54 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=435.0

Meta Tags

title="2015"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જાન્યુઆરી 2015 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="1 post published by Dipak Dholakia during January 2015"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size36407
load time (s)0.53086
redirect count1
speed download68692
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"