If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2015/05 - 2015.

site address: wallsofignorance.wordpress.com/2015/05/ redirected to: wallsofignorance.wordpress.com/2015/05

site title: 2015

Our opinion (on Saturday 15 August 2026 16:11:38 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=5 posts published by Dipak Dholakia during May 2015;

Headings (most frequently used words):

અને, પણ, છે, હતા, કે, હતો, એક, તો, હતી, એમણે, ભગવતી, મે, પર, સાથે, માટે, હતું, ભગત, એના, પછી, ગયા, કરી, એમને, બિહારી, ચરણ, બોમ્બ, રાસ, પરંતુ, બોઝ, ગયો, ઇતિહાસ, બંગાળના, થઈ, એટલે, આપી, થયો, પહેલાં, ભાઈ, શકે, બહાદુર, થયું, આમ, હોય, લેવા, તે, હવે, દિલ્હીમાં, દિલ્હી, પહોંચી, ગયું, જન્મ, જાપાન, મહિનો, રહી, of, શાહને, કહ્યું, સામે, જોઈએ, નથી, દંતકથા, રીતે, હિન્દ, કર્યો, બહુ, હાર્ડિંજ, બંગાળમાં, તરીકે, બન્ને, ત્યાં, એનો, ક્રાન્તિકારીઓ, બસંત, કુમાર, ફાંસી, સક્રિય, ક્રાન્તિકારી, એમનો, ત્યારે, સિંઘ, સિંઘે, આપણે, એમના, હિન્દુસ્તાન, યશપાલ, કરતા, એમની, આઝાદ, ૧૮૫૭ના, શાહ, ટેકો, વાર, આવી, ઇંડિયા, એને, ભાગ્યે, માત્ર, બની, નહીં, મહિનાની, ભાગ, વર્ષ, વાઇસરોય, રાજધાની, રાજ, કરીને, દિલ્હીની, ભોગ, પાછળ, કોઈ, માસ્ટર, અમીર, બાલમુકુંદ, બિશ્વાસ, બીજા, ની, બન્યા, સાથી, છોડીને, પરિવાર, બે, દિવસ, પહોંચ્યા, બનાવ, મળીને, સશસ્ત્ર, વિચાર, વિરુદ્ધ, જયચન્દ્ર, વિદ્યાલંકાર, સુશીલાદીદી, બંગડીઓ, પ્રયાસ, લેખ, ફોજની, dipak, 2015, month, may, dedicated, to, freedom, fighters, કહે, વખતે, વિદ્રોહી, સિપાહીઓને, આપવો, આલમ, આવીને, જે, બદલો, લેવાનો, નવાબ, લીધી, નાખ્યો, વગર, ઝીનત, એવું, કથા, વિદ્રોહીઓ, કહેતા, વેબગુર્જરી, માં, http, webgurjari, in, 05, પછીનાં, થાય, અહીં, વાત, આજે, કરતાં, વધારે, દેશની, સંબંધ, રહ્યો, બન્યો, બોમ્બથી, લૉર્ડ, યુગાંતર, jugantar, આખું, અંગ્રેજ, હકુમતને, લાગ્યું, પોતાની, કર્યું, તાજપોશી, હિન્દુસ્તાનની, ધીમે, સરકારી, ગયાં, ઑફ, તારીખે, લેડી, હાથી, બેસીને, પંજાબ, ફેંક્યો, ખાસદાર, હાર્ડિંજને, જોયું, ધ્યાન, લોહી, સરઘસ, રોકી, જેથી, લઈ, લાગી, કામ, કરવાની, શિક્ષક, અવધબિહારી, લક્ષ્મી, નારાયણ, શર્મા, લાલા, મળી, અમીરચંદ, આપવામાં, શહીદોને, જેમ, સામાજિક, કાર્યોમાં, ગદર, મહત્ત્વનો, અનન્ય, શહીદ, વીર, કરીએ, પત્ની, દુર્ગાવતી, હતાં, લગ્ન, ઉંમર, નજીક, ગ્રુપમાં, ચરણને, ઘરે, વેશપલ્ટો, ફેલ્ટ, સિંઘને, છીએ, કરે, હોવી, ભૂમિકા, ગાંધીજીએ, લેતાં, કૉલેજમાં, વોહરા, રીપબ્લિકન, બનાવ્યું, નામ, એસોસિએશન, hsra, પૈસાની, જરૂર, ગ્રુપના, સાથીઓની, વાતો, જો, લખે, દેવાનો, માનતા, નહોતા, એમ, પૈસા, બહેન, પોતે, બંગડી, રહ્યા, સંદેશ, શરૂ, માર્યા, ટ્રેનને, સામેલ, એની, bomb, તરફથી, પ્રકાશિત, કરવા, એમાં, મહાન, ૨૫મી, ક્રાન્તિ, સંકળાયેલા, છતાં, સંબંધો, જતીન, રચના, બોઝનો, લીગનું, બીજું, પત્રિકા, ચીની, પાર્ટી, dholakia, spam, blocked, સાહિત્ય, સમાજથી, દૂર, this, સ્વાતંત્ર્યવીરોને, અર્પણ, બળવા, ઝફરનો, પાકો, નિરધાર, પ્રાઇવેટ, સૅક્રેટરી, જીવન, લાલના, જણાવ્યા, પ્રમાણે, દાદા, બીજાએ, સપનામાં, પ્લાસીમાં, તેનો, સમય, ૧૭૫૭માં, પ્લાસીની, લડાઈમાં, અવધના, મોગલ, સલ્તનતના, વજીર, શૂજા, ઉદ, દૌલા, મીર, કાસિમની, સેનાઓને, ઈસ્ટ, કંપનીએ, રૉબર્ટ, ક્લાઇવના, માર્ગદર્શન, હેઠળ, હાર, આપીને, સત્તા, કબજે, સપના, ૮૨, વર્ષના, જઈફ, બહાદુરશાહની, ઊંઘ, વેરણ, ગઈ, ઉધરસ, ઊંઘવા, દેતી, સપનાં, આવતાં, સપનાએ, હેરાનપરેશાન, હકીમ, અહેસાનુલ્લાહ, ખાને, અંગ્રેજોની, વિચાર્યે, કૂદી, પડવાની, સલાહ, છેવટે, બાદશાહને, બેગમ, મહલે, સમજાવ્યું, ઝાડ, સહારે, ચડતી, વેલ, ઇતિહાસથી, ઘણી, જુદી, પડે, સપનું, આવ્યું, હોઈ, મહલ, લાલ, કિલ્લાની, બહાર, એકઠા, થઈને, વિદ્રોહની, આગેવાની, જોરજોરથી, શહેનશાહ, જાહેર, હાલમાં, સમાપ્ત, થયેલી, નવલકથા, પરિક્રમા, લેખક, કૅપ્ટન, નરેન્દ્ર, ફણસેએ, સારી, વણી, ૨ના, પ્રકરણ, 2014, 10, parikrama, part, chapter, કેટલાંક, પ્રકરણો, વાંચવાથી, જાતનો, બોધ, રોમાંચક, દેશદાઝથી, છલકાતી, દાસ્તાનનું, પુનરાવર્તન, કરવું, મારે, વર્ષોમાં, આવેલા, મહિનાઓની, કરવી, મહિનાઓ, સદી, તેના, જૂના, મહિનાઓને, આઝાદી, ૧૯૧૫નો, સો, પહેલાંનો, ચાર, સ્વાતંત્ર્યવીરોના, બલિદાનનો, સાક્ષી, હુમલો, કરનારા, વીરો, ૧૯૦૫માં, કર્ઝને, કોમી, ધોરણે, ભાગલા, પાડ્યા, આની, ભયંકર, રોષ, ફાટી, નીકળ્યો, નામનું, સંગઠન, સ્થપાઈ, ચૂક્યું, ક્રાન્તિની, જ્વાળા, ભભૂકી, ઊઠી, બંગાળ, વેરનો, વેરથી, તલસતું, કલકત્તામાં, પાટનગર, બનાવીને, ટકી, રહેવું, અઘરૂં, લાગવા, માંડ્યું, ૧૯૧૧માં, ખસેડવામાં, શાણપણ, પ્રાચીન, રાજધાનીઓનું, શહેર, પાંડવો, હિન્દુ, રાજાઓ, ગુલામ, વંશ, ખીલજી, તુગલખો, લોદીઓ, અસ્ત, પામ્યા, મોગલોએ, સ્થાપી, શું, સવાલ, અશાંત, રહીને, કરવાના, હિમાયતીઓ, ફેંકાતો, વ્યૂહાત્મક, દૃષ્ટિએ, લગભગ, મધ્યમાં, ૧૯૧૧ના, ડિસેમ્બરમાં, સમ્રાટ, પંચમ, જ્યૉર્જની, સમ્રાટે, જનતાને, નવી, નવાજેશ, ખાતાં, ખસેડાતાં, છેલ્લે, ચાર્લ્સ, પેન્સહર્ટ્સનો, પ્રવેશ, થવાનો, ૧૯૧૨ના, ડિસેમ્બરની, ૨૩મી, હાર્ડિજ, વાજતેગાજતે, પ્રવેશ્યાં, એમનીશોભાયાત્રા, ચાંદની, ચોકમાં, રસ્તાની, બાજુએ, હાકેમને, જોવા, ભીડ, ઊમટી, પરની, અંબાડી, કંઈક, અફળાયું, ધડાકો, નેશનલ, બૅન્કની, બિલ્ડિંગમાંથી, કોઈએ, ચામર, ઢોળતો, ખબર, પડી, હાર્ડિંજે, ઊંધે, માથે, લટકી, એનું, પતિના, ખભામાંથી, નીકળે, એણે, પતિને, દેવા, મૃત, માણસને, ઉતારી, શકાય, વહી, જવાથી, હાર્ડિંજની, જીભે, લોચા, વળતા, દેવાયું, તરત, સારવાર, તંત્ર, ફેંકનારને, શોધવામાં, એકલદોકલનું, તંત્રનું, કેન્દ્રિત, કારણ, ઉપયોગ, રીત, બંગાળી, જેવી, અંતે, હુમલાની, યોજના, રહેલા, પકડાઈ, જેમાં, શાળાના, ચંદ, ગણેશીલાલ, ખસ્તા, વિષ્ણુ, ગણેશ, પિંગલે, ચરન, દાસ, હનવંત, સાહી, કેસ, પત્યા, ગણેશીલાલને, વારાણસી, જવાયા, આજીવન, કારાવાસની, સજા, ૧૯૧૫ના, આઠમી, અવધબિહારીને, દેવાઈ, દિવસે, અંબાલા, જેલમાં, બિશ્વાસને, ફાંસીઘર, આઈ, ટી, મૌલાના, મૅડિકલ, કૉલેજના, પ્રાંગણમાં, સમાઈ, દર, વર્ષે, અંજલિ, આપવાનો, કાર્યક્રમ, યોજાતો, ચંદનો, ૧૮૬૯, પિતાની, સ્વદેશી, આંદોલન, તેમ, બીજાં, સુધારા, હરદયાલને, મળ્યા, આંદોલનમાં, ઉત્તર, ભારતમાં, કાર્યોના, માર્ગદર્શનમાં, ભજવતા, બાલમુકુંદનો, ૧૮૮૯માં, ઝેલમ, પાકિસ્તાનમાં, ઔરંગઝેબ, સામેના, વિદ્રોહમાં, શીખ, ગુરુ, તેગબહાદુરજીના, મતીદાસના, કુળમાં, અવધ, ચંદના, વિદ્યાર્થી, અપાઈ, ૨૦, પૂરાં, નહોતાં, કર્યાં, ચારેય, પ્રણામ, વોહરાઃ, સિંઘના, વોહરાનો, ૧૯૦૪માં, મૂળ, ગુજરાતના, પેઢીઓ, ગુજરાત, આગરામાં, વસી, એમનાં, ગુજરાતી, બ્રાહ્મણ, પરિવારનાં, દુર્ગાની, ૧૧, આગરા, લાહોરમાં, નજીકની, શેરીઓમાં, રહેતા, પતિની, સિંઘની, મંડળીમાં, બધા, દુર્ગાભાભી, સુખદેવ, થાપર, સૌંડર્સની, હત્યા, લાહોરથી, નીકળી, જવું, ઓળખી, લીધો, પહેલી, વાળ, કપાવીને, કૅપ, પહેરી, તસવીરથી, ઓળખીએ, ટ્રેનમાં, લાગવું, સદ્, ગૃહસ્થ, કુટુંબ, મુસાફરી, કૅપવાળા, જુવાનની, દુર્ગાભાભીએ, ભજવી, દુર્ગાભાભીના, પુત્ર, શચીન્દ્રને, તેડ્યો, ફર્સ્ટ, ક્લાસના, ડબ્બામાં, બેઠાં, અમર, રાજગુરુ, નોકર, થર્ડ, ક્લાસમાં, સામાન, આવ્યા, દુર્ગાભાભીનું, ગાઝિયાબાદમાં, ૧૯૯૯માં, અવસાન, ગાંધીજીના, સત્યાગ્રહમાં, જોડાયા, ચૌરીચૌરાના, સત્યાગ્રહ, પાછો, ખેંચી, ફરી, અધ્યાપક, જોડાઈ, વાચનના, જબરા, શોખીન, સ્થાપેલી, નૌજવાન, ભારત, સભા, એસોસિએશનના, સિદ્ધાંતવેત્તા, એમનું, સ્થાન, મુખ્યત્વે, ચિંતક, વિચારકનું, સુખદેવની, માર્ક્સિસ્ટ, સ્ટડી, સર્કલ, એસોસિએશનનું, સોશ્યલિસ્ટ, રીપબ્લિક, અપાયું, કાર્યવાહીઓ, પડતી, પૈસેટકે, સુખી, ગ્રુપની, નાણાભીડમાં, ચરણની, મદદ, રહેતી, કેટલાક, ઈર્ષ્યાનો, ક્રાન્તિમાં, ગદ્દાર, એવી, ફેલાવા, માંડી, પરવા, હિન્દીના, જાણીતા, સાહિત્યકાર, સભ્ય, પોતાના, પુસ્તક, સિંહાવલોકનમાં, ગોળીએ, દઈ, વિરુદ્ધની, અફવાઓને, જોખમ, માગતા, ક્રાન્તિકારીને, મન, ક્રાન્તિથી, મોટા, હોતા, યશપાલના, કહેવાથી, મળવા, પાછળથી, પ્રસન્ન, ચહેરે, યશપાલને, અજુગતો, બનતાં, ભગવતીભાઈ, વિદ્યાલંકારે, કાન, ભંભેર્યા, કાકોરી, કેસના, આરોપીઓ, રામપ્રસાદ, બિસ્મિલ, વગેરેના, બચાવ, hsraના, પંજાબના, વડા, પ્રોફેસર, ભેગા, જવાબદારી, સ્કૂલમાં, ફંડફાળા, ચરણનાં, મોટાં, શિક્ષિકા, દેવાનું, વચન, આપ્યું, ભગવતીએ, જ્યારે, જાણ્યું, દુઃખ, નિર્ણય, બહેનની, જાય, ઊઘરાણી, મોકલ્યો, ભાણેજીના, ખરીદ્દી, લેશે, ભગવતીને, ગમ્યું, મારી, શકતી, જયચંદ્રની, ભાણેજી, લગ્નમાં, આટલો, ખર્ચ, કર્યા, વિના, એટલા, રૂપિયા, પાર્ટીને, દે, આમાંથી, પાર્ટીમાં, પ્રચાર, ખુલાસો, ક્રાન્તિનાં, સક્રિયપણે, સૌંડર્સને, છુપાવા, ઘર, અપાવ્યું, સખીએ, સાર્જન્ટ, ટેલર, ગોળીઓ, જાન, દુર્ગાભાભીની, છેલ્લા, શ્વાસ, સુધી, સેવાકાર્યો, રહ્યાં, ૧૯૨૯માં, વાઇસરોયને, ઉડાવી, દેવાના, કાવતરામાં, થયા, વાઇસરોયની, કંઈ, નુકસાન, cult, લખ્યો, જવાબમાં, philosophy, લખનાર, બનાવવાનું, શીખી, લીધું, ભગતસિંઘ, સાથીઓને, ફેંકીને, જેલમાંથી, છોડાવી, ભાડાના, ઘરમાં, અમુક, બનાવતા, ૨૮મી, ૧૯૩૦નો, રાવીના, કિનારે, બોમ્બનો, અખતરો, અચાનક, ફૂટી, વોહરાનું, મૃત્યુ, સમયે, ૨૫, વર્ષની, મહિને, ગુમનામ, શહીદને, યાદ, બોઝઃ, ક્રાન્તિકારીનો, ૧૮૮૬ના, ફેંકવાની, યોજનામાં, પોલીસ, તંત્રે, સૌથી, બોઝની, શોધખોળ, રાતે, દહેરાદૂન, પાછા, નોકરીએ, ૧૯૦૮માં, ખુદીરામ, પ્રફુલ્લ, ચાકીએ, મૅજિસ્ટ્રેટ, કિંગ્સફોર્ડ, બચી, મહિલાઓ, નિષ્ફળ, બંગાળથી, ભાગી, છૂટ્યા, દહેરાદૂનમાં, ફોરેસ્ટ, રીસર્ચ, ઇંસ્ટીટ્યૂટમાં, નોકરી, લાગ્યા, રાખ્યા, બધી, સંગઠનના, વિકાસ, સ્થાપક, જતીન્દ્રનાથ, મુખરજી, બાઘા, વાઘ, પરના, હુમલામાં, પકડવામાં, પોલીસને, સફળતા, ૨૦૧૫માં, જાણીએ, સુભાષચન્દ્ર, ભાગીને, આરઝી, હકુમત, હંગામી, શાસન, જાણતા, રચનામાં, ફાળો, સરકાર, ભારતના, ક્રાન્તિકારીઓને, આપે, જાપાનમાં, ઇન્ડીપેન્ડન્સ, લીગ, સ્થાપના, હિન્દુસ્તાનીઓની, અલગ, સેના

Text of the page (most frequently used words):
અને (169), માટે (43), હોય (41), હતી (40), હતો (38), પછી (34), 2015 (33), હતા (31), નવેમ્બર (30), બહુ (30), જાન્યુઆરી (29), નથી (29), જૂન (28), ઓક્ટોબર (28), #ડિસેમ્બર (28), પરંતુ (28), સપ્ટેમ્બર (27), કરી (26), જુલાઇ (26), ઓગસ્ટ (26), માર્ચ (25), એપ્રિલ (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), સાથે (24), એમણે (24), આવી (24), થાય (24), ધરતીકંપ (24), વધારે (23), ગયા (23), 2012 (22), ફેબ્રુવારી (22), હતું (22), એમને (21), પહેલાં (21), શકે (20), અહીં (20), એના (20), હવે (20), કરતાં (19), 2013 (18), 2022 (18), એટલે (18), કામ (18), કોઈ (18), ત્યાં (18), જાય (17), શું (17), 2011 (16), પડે (16), જોઈએ (16), ગયો (16), ભારતમાં (16), નીનો (16), 2014 (15), આવ્યો (15), મારી (14), dipak (14), વાત (14), એવી (14), ભગવતી (14), 2025 (13), બની (13), રિપોર્ટ (13), એનો (13), ત્યારે (13), કહે (13), થયું (13), એની (13), અસર (13), dholakia (12), freedom (12), કર્યો (12), મોટા (12), ભગત (12), આપી (11), માત્ર (11), કેમ (11), એમાં (11), રહી (11), નહીં (11), તરફ (11), થયો (11), લેખ (10), કહ્યું (10), કરે (10), હતાં (10), એમની (10), આપણે (10), ગયું (10), ખિન્ન (10), નુકસાન (10), કારણે (10), રીતે (10), ભારત (10), બિહારી (10), ચરણ (10), બારી (9), વખતે (9), પ્રમાણે (9), સાહિત્ય (9), આપણા (9), કલા (9), આજે (9), દુકાળ (9), ઉત્તર (9), ભોગ (9), ધરતીકંપો (9), મકાનો (9), રાસ (9), બોમ્બ (9), martyrs (8), indian (8), struggle (8), દ્વારા (8), આપણી (8), આવે (8), શકાય (8), સામે (8), બીજી (8), ખેતર (8), તેમ (8), કરતા (8), તેમાં (8), બધા (8), મળી (8), કરવાની (8), વિચાર (8), આખી (8), પડી (8), ઇતિહાસ (8), સભ્ય (8), કારણ (8), લાગી (8), બોઝ (8), com (7), નામ (7), webgurjari (7), વેબગુર્જરી (7), દીપક (7), ધોળકિયા (7), ભાઈ (7), દૂર (7), http (7), એનું (7), તેનો (7), અનુવાદ (7), વિશે (7), પહોંચી (7), કરવા (7), ૨૫મી (7), દિવસ (7), મોટો (7), થયા (7), બીજા (7), નીચે (7), એને (7), સક્રિય (7), રહે (7), તરીકે (7), પ્રકાશિત (7), દક્ષિણ (7), દિલ્હી (7), કરો (6), like (6), મહિનો (6), uncategorized (6), આવો (6), અનંત (6), કરીને (6), એમના (6), અર્થ (6), પોતાની (6), બન્ને (6), માને (6), પાછળ (6), સરકાર (6), સુધી (6), કુમાર (6), આંક (6), ઘણી (6), મૂળ (6), બને (6), નેપાલ (6), ડેમ (6), જાપાન (6), આગાહી (6), હજી (6), સૌથી (6), હશે (6), ફૉલ્ટ (6), નેપાલમાં (6), રસ્તો (6), કર્યું (6), આપવામાં (6), માં (6), વર્ષે (6), ભાગ (6), મીટર (6), એમનું (6), જગ્યા (6), લેવા (6), એવું (6), આવીને (6), હવામાન (6), ખબર (6), પાણી (6), લાગ્યા (6), બંગાળના (6), this (5), લિંક (5), નવી (5), શોધો (5), and (5), maari (5), categories (5), posted (5), author (5), loading (5), દિવસે (5), વચ્ચે (5), મોટું (5), આની (5), ઊભો (5), જેની (5), આનો (5), સાહિત્યકાર (5), લેખક (5), હોવું (5), લાગ્યો (5), પાસે (5), લીધો (5), થયાં (5), વાર (5), તરત (5), sandrp (5), પરથી (5), પ્રભાવ (5), છીએ (5), નદી (5), લાગે (5), બનાવી (5), રિખ્ટર (5), સ્કેલ (5), ગયાં (5), લખે (5), શહેર (5), દેશની (5), બંગાળમાં (5), બન્યો (5), પ્રદેશમાં (5), કેટલાક (5), પડશે (5), કદાચ (5), પાંચ (5), તેની (5), સંખ્યા (5), ધરતીકંપને (5), એણે (5), હિન્દુસ્તાન (5), સામાન્ય (5), પૂર્વ (5), મહિનાની (5), ગરમ (5), વર્ષ (5), ભારતના (5), પ્રશાંત (5), જમીન (5), શહેરની (5), આનંદી (5), વેશ્યાઓએ (5), એમનાં (5), બન્યા (5), જન્મ (5), દિલ્હીમાં (5), બહાદુર (5), શરૂ (4), wordpress (4), ટિપ્પણીઓ (4), blocked (4), spam (4), india (4), adventurous (4), subhashbabu (4), baari (4), હેમંત (4), tags (4), મારા (4), ઢવળેની (4), આવશે (4), કવિ (4), રાતે (4), લોહી (4), આવ્યું (4), નહોતી (4), અથવા (4), લાગ્યું (4), જેમ (4), મળ્યું (4), જોવા (4), org (4), રહ્યા (4), પોતે (4), આત્મહત્યા (4), છેઃ (4), તરફથી (4), સરકારના (4), રાહત (4), આવ્યા (4), કંઈ (4), સ્થિતિ (4), may (4), દરમિયાન (4), નેપાલની (4), ખીણ (4), ઉત્તરાખંડની (4), સરકારે (4), આશા (4), શક્યતા (4), લીધી (4), કેટલાયે (4), ઊર્જા (4), બનાવ (4), બનાવવાનો (4), મધ્ય (4), વિસ્તારમાં (4), ધરતીકંપે (4), ચાર (4), આના (4), ધરતીકંપની (4), નહોતો (4), ભૂતપૂર્વ (4), તસવીર (4), સારી (4), નિર્ણય (4), મદદ (4), મુખ્ય (4), માહિતી (4), જેથી (4), gps (4), ભારતીય (4), આવતા (4), પ્રયાસ (4), પોતાના (4), લગભગ (4), ખરાબ (4), તારીખે (4), પાકિસ્તાનમાં (4), નાનો (4), છોકરો (4), ધ્યાન (4), દેખાડે (4), નીનોની (4), બહાર (4), ખાતાએ (4), તાપમાન (4), short (4), stories (4), વેશ્યાઓને (4), થવા (4), ભાગ્યે (4), ધીમે (4), વાર્તા (4), ઇંડિયા (4), પત્રિકા (4), છોડીને (4), fighters (4), ક્રાન્તિકારી (4), આઝાદ (4), હિન્દ (4), હાર્ડિંજ (4), એમનો (4), ક્રાન્તિકારીઓ (4), યશપાલ (4), સિંઘે (4), સિંઘ (4), બસંત (4), ફાંસી (4), શાહને (4), દંતકથા (4), વેબસાઇટ (3), other (3), પસંદ (3), મરાઠી (3), ગઝલ (3), જેટલી (3), સમક્ષ (3), लिख (3), જેવા (3), ખરેખર (3), the (3), સવારે (3), જતાં (3), એટલી (3), કરતી (3), વિના (3), ભવિષ્ય (3), ગાંધીજીએ (3), લખ્યું (3), આપણું (3), સમાજની (3), સામાજિક (3), પ્રતિબિંબ (3), રહ્યાં (3), આખું (3), આપે (3), જઈને (3), યથાર્થ (3), એવો (3), ખાતર (3), માનતા (3), https (3), ધણીની (3), ચિતા (3), ખેતરો (3), હંમેશાં (3), કંઈક (3), જ્યારે (3), ચડી (3), ચોમાસું (3), દેવાનો (3), વધી (3), કુદરતી (3), વગેરે (3), ઉપરાંત (3), પડતી (3), પ્રદેશ (3), કરવામાં (3), વર્ષના (3), રહેવું (3), દેશમાં (3), છતાં (3), everest (3), ઉપર (3), વાંચવા (3), હિમાંશુ (3), ધરતીકંપના (3), માટેની (3), મને (3), કેન્દ્ર (3), સૅક્રેટરી (3), આપદા (3), પર્યાવરણ (3), બધી (3), એટલું (3), આવાં (3), ડૅમ (3), શૃંખલા (3), જેમાં (3), ભરેલો (3), ધરતીકંપમાં (3), ૯ના (3), દેશના (3), ઇંડિયન (3), ઈશાન (3), ભારે (3), જશે (3), જાન (3), થશે (3), વિકાસ (3), પશ્ચિમ (3), હિમાલયઃ (3), મોત (3), ભવિષ્યમાં (3), હિમાલયની (3), પ્રોફેસર (3), આને (3), વિસ્તાર (3), કહેવું (3), હિમાલયમાં (3), જબ્બરદસ્ત (3), આથી (3), નીકળી (3), લૅન્ડસ્લાઇડ (3), ગોરખા (3), હિમાલય (3), નિષ્ણાત (3), કરવી (3), સ્ટેશનો (3), ndma (3), સર્વાંગી (3), રિમોટ (3), સેન્સિંગ (3), પડ્યા (3), જરૂર (3), જ્યાં (3), ૩૦૦ (3), જોરદાર (3), પ્રોજેક્ટ (3), માંથી (3), સંસ્થા (3), બંધ (3), લેતાં (3), ઝોન (3), મોશન (3), ભૂમિકા (3), છેક (3), નૅશનલ (3), કાર્યોમાં (3), આપવા (3), છેડે (3), ઊંચો (3), સમય (3), હિન્દુ (3), વૈજ્ઞાનિકો (3), એવરેસ્ટ (3), સરકારી (3), લોકોની (3), રહ્યો (3), આવેલા (3), વસ્તી (3), પડ્યો (3), nino (3), has (3), arrived (3), પવનો (3), ગોળાર્ધમાં (3), જોયું (3), સંબંધ (3), દુનિયાના (3), સમુદ્રની (3), નજીક (3), જાણે (3), પહોંચ્યો (3), બદલ (3), scroll (3), best (3), from (3), ગાઉ (3), હૉલ (3), સ્ત્રીઓને (3), શહેરમાં (3), સદાચાર (3), નામનું (3), બીજું (3), આશિકો (3), ઊભા (3), પાકો (3), રાત (3), આવવું (3), બાબા (3), કડકશાહની (3), સામેલ (3), ચૌદ (3), માલદાર (3), વેશ્યાઓ (3), રહેવા (3), ભીડ (3), હોવી (3), અંતે (3), સંમત (3), કરીએ (3), સાહેબો (3), સંપાદક (3), પૈસા (3), ગુલામ (3), month (3), dedicated (3), ફોજની (3), પહોંચ્યા (3), ટેકો (3), સશસ્ત્ર (3), મળીને (3), વાઇસરોય (3), સાથી (3), વિરુદ્ધ (3), સુશીલાદીદી (3), જયચન્દ્ર (3), વિદ્યાલંકાર (3), બંગડીઓ (3), પરિવાર (3), અમીર (3), બિશ્વાસ (3), માસ્ટર (3), બાલમુકુંદ (3), દિલ્હીની (3), રાજધાની (3), રાજ (3), ૧૮૫૭ના (3), શાહ (3), site (2), required (2), ટિપ્પણી (2), રહ્યું (2), view (2), report (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 264 (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), રવિ (2), ગુરુ (2), સંગ્રહ (2), about (2), for (2), વિભાગ (2), email (2), address (2), સંદેશ (2), literature (2), society (2), ઢવળે (2), સંપર્ક (2), શ્રી (2), લખી (2), કરવાનું (2), યથાર્થવાદી (2), ગુજરાતીમાં (2), સ્વરો (2), ભરીને (2), પાંખોને (2), આપ્યો (2), ભાગે (2), એવાં (2), જોવાનું (2), જેમને (2), શક્તિ (2), જેટલું (2), નબળું (2), તેના (2), થઈને (2), ઊઠે (2), કરોડો (2), શાશ્વત (2), કાવ્ય (2), માગે (2), અન્ન (2), પોતાનો (2), મેળવી (2), જીવે (2), મહાત્મા (2), ગાંધી (2), વિચારો (2), એકંદરે (2), મધ્યમ (2), વર્ગીય (2), બનવા (2), સાહિત્યમાં (2), સાહિત્યના (2), પ્રવેશ (2), મેઘાણીની (2), ધોરણો (2), વાદ્યને (2), કરુણ (2), ગાન (2), ભાવે (2), કદી (2), 87_ (2), એરણ (2), બોલે (2), કોણ (2), જેના (2), તૂટે (2), દરકાર (2), અનુભૂતિ (2), હોઈ (2), યથાર્થને (2), વ્યાપક (2), જબરા (2), શોખીન (2), પ્રગતિશીલ (2), www (2), આંતરિક (2), કવિને (2), દેખાય (2), સપનું (2), ચૂક્યું (2), આપણો (2), વિષય (2), લાવે (2), દેખતાં (2), મુક્તતા (2), suicides (2), પાક (2), મળતા (2), ભાવો (2), નિષ્ફળ (2), ખેડૂતો (2), માનવસર્જિત (2), જવાબદાર (2), ખેડૂતોને (2), જણાવ્યું (2), ગુજરાત (2), ડિસેમ્બરમાં (2), મોદી (2), વડા (2), ભરોસે (2), છેલ્લાં (2), આટલા (2), ત્રણ (2), જોગવા (2), ફરી (2), નવા (2), અમે (2), હાલમાં (2), વાંચી (2), મનમાં (2), ઘૂસી (2), જેવી (2), મારું (2), બનાવવાનું (2), સમાજથી (2), sinks (2), inch (2), earthquake (2), વગેરેના (2), મળશે (2), સંક્ષિપ્ત (2), રજૂ (2), વિનંતિ (2), ઠક્કર (2), જીવન (2), જલદી (2), ચર્ચામાં (2), પરના (2), વ્યવસ્થા (2), મારે (2), બધાં (2), સાફ (2), દેખાતાં (2), જોખમો (2), થવાનું (2), ધરતીકંપથી (2), કરવાનો (2), અનેક (2), સંસ્થાઓ (2), અગ્રગણ્ય (2), મંજૂરી (2), આપવી (2), નરેન્દ્ર (2), નેપાલે (2), ધસી (2), ઘણાં (2), માણસ (2), જાપાને (2), આંકનો (2), પરમાણુ (2), વિનાશની (2), usgs (2), ભાગમાં (2), ૯નો (2), શક્ય (2), હઝારિકા (2), દરેક (2), ૦૦૦ (2), ઓછાં (2), બદલે (2), સરકારોએ (2), ડૅમો (2), તીસ્તા (2), રહેશે (2), પોખરા (2), સિક્કિમ (2), વચ્ચેના (2), ૧૯૩૪માં (2), ૩નો (2), નેપાલનો (2), સુધીના (2), પશ્ચિમી (2), ૨૦૦૫માં (2), ૦૦૦નાં (2), ૧૯૦૫માં (2), નોંધાયો (2), જૂઓ (2), દૃષ્ટિએ (2), શક્તિનો (2), આવવાનો (2), બાકી (2), રીસર્ચ (2), ડાયરેક્ટર (2), ndmaના (2), થયેલી (2), જાણીએ (2), તેમાંથી (2), બનેલો (2), ઍપ્રિલ (2), ૨૦૧૫ (2), બુઢ્ઢી (2), નિષ્ણાતો (2), વિરોધ (2), તેને (2), નુકસાનની (2), વિકરાળ (2), હોનારત (2), કેન્દ્રીય (2), મંત્રાલયે (2), પ્રોજેક્ટોને (2), આપ્યું (2), જળવિદ્યુત (2), જરૂરી (2), વિનાશ (2), કેવું (2), જૂની (2), બીજાં (2), ૧૩૦ (2), પૃથ્વી (2), વિજ્ઞાન (2), સમયે (2), ભૂકંપન (2), seismological (2), દિશામાં (2), પહેલું (2), ndrf (2), કરવું (2), દુર્ઘટના (2), ઍપ્રિલના (2), સભા (2), બનાવતા (2), નથીઃ (2), લઈને (2), શિલાખંડો (2), જાતે (2), ખોરવાઈ (2), ઘટના (2), શકતી (2), ઉપયોગી (2), એવા (2), બાજુ (2), ધોરણે (2), અમેરિકાની (2), યુનિવર્સિટીના (2), અલગ (2), ૨૦૧૪માં (2), સીનિયર (2), પૂછ્યું (2), અમુક (2), સમસ્યાઓ (2), મશીનો (2), ઓછી (2), એક્સીલેરોગ્રાફ (2), કરોડ (2), રૂપિયાનો (2), વાર્ષિક (2), ખર્ચ (2), બતાવી (2), વિસ્તારોમાં (2), ટાઇમ્સ (2), ગ્રાઉંડ (2), નહોતાં (2), નેટવર્ક (2), બનતાં (2), છેલ્લા (2), સત્તા (2), સંભાળી (2), કરાઈ (2), પ્રબંધ (2), દેવાઈ (2), ભારતની (2), ડિઝાસ્ટર (2), કેટલીક (2), ઘણું (2), લોકો (2), નોંધ (2), લોકોને (2), સ્તરે (2), પરિસ્થિતિનું (2), કરવાના (2), નેપાલના (2), ખાસ (2), હું (2), છું (2), સ્પષ્ટ (2), તિરાડ (2), પશ્ચિમે (2), સર્વે (2), ૧૨૦ (2), કિલોમીટર (2), પ્રદેશોમાં (2), ગણેશ (2), પ્રાચીન (2), સરોવર (2), નીકળે (2), મોટી (2), બીજે (2), વધુ (2), સપાટી (2), ૧૩૩૮ (2), ઈંચ (2), લેવાયો (2), જણાવ્યા (2), ૭૧૮ (2), ખાનગી (2), આંકડા (2), આંચકા (2), બિહાર (2), તેનું (2), ઍપિસેન્ટર (2), પાટનગર (2), આમાંથી (2), ભયંકર (2), બંગાળ (2), ગંભીર (2), એશિયામાં (2), ઊભી (2), થતી (2), સંગઠન (2), પડવાની (2), trade (2), સૈની (2), ઉત્પાત (2), જતી (2), ખેતી (2), કુલ (2), અર્થતંત્ર (2), અભ્યાસ (2), સંશોધકો (2), વર્ષોમાં (2), વર્ષમાં (2), માથે (2), ગ્રાફ (2), જાહેર (2), જોખમ (2), રહેવાની (2), તાપમાનો (2), ઉપાય (2), મહાસાગરના (2), સરેરાશ (2), તાપમાનની (2), અમેરિકામાં (2), પેરુ (2), પાસેના (2), ઠંડો (2), પાસેનાં (2), જાણતા (2), અમેરિકાના (2), સારા (2), વરસાદ (2), અપાયું (2), તૈયાર (2), આભાર (2), all (2), pakistan (2), anandi (2), urdu (2), શહેરથી (2), મ્યુનિસિપાલિટીની (2), બેઠક (2), જુસ્સાભેર (2), ચાલતી (2), ખીચોખીચ (2), અસાધારણ (2), ગેરહાજર (2), ચર્ચાનો (2), મુદ્દો (2), બજારુ (2), વસાવવી (2), માનવતા (2), શીલ (2), સંસ્કારો (2), કલંક (2), ગામ (2), વચ્ચોવચ્ચ (2), જવા (2), શોધી (2), રોજ (2), વેશ્યાઓના (2), ગાઉનો (2), કાચો (2), કામે (2), જવું (2), શુભ (2), મઝાર (2), દરગાહ (2), નક્કી (2), પોતાનાં (2), કૂવો (2), કરનારા (2), મસ્જિદ (2), મજૂરો (2), એકઠા (2), તરબૂચ (2), ગોઠવી (2), દીધું (2), ખાલી (2), દુકાન (2), જમીનમાં (2), બનાવીને (2), આખો (2), રહેતી (2), લીધું (2), લેશે (2), શહેરના (2), વસી (2), પાછા (2), કેટલીયે (2), સજા (2), જગ્યાએ (2), છેલ્લે (2), દેવા (2), સવાલ (2), ઊંઘ (2), પત્રિકાના (2), અધ્યાપક (2), યાદ (2), મહિલાઓ (2), મોંઘી (2), ઘરમાં (2), ચિંતક (2), જાણીતા (2), અબ્બાસ (2), મંડી (2), શ્યામ (2), બેનીગલે (2), isbn (2), કિંમતઃ (2), ૧૨૫ (2), પુસ્તક (2), સાક્ષી (2), સામ્ય (2), પહેલી (2), જોડાયા (2), નવલકથા (2), મહાન (2), માર્યા (2), ગદર (2), ક્રાન્તિ (2), સંકળાયેલા (2), એસોસિએશન (2), બનાવ્યું (2), બોઝનો (2), ચીની (2), પાર્ટી (2), સંબંધો (2), લીગનું (2), રચના (2), હિન્દુસ્તાનની (2), મહત્ત્વનો (2), ફેંક્યો (2), અંગ્રેજ (2), પંજાબ (2), યુગાંતર (2), jugantar (2), જતીન (2), વેશપલ્ટો (2), અનન્ય (2), સાથીઓની (2), વીર (2), ઉંમર (2), ટ્રેનને (2), બોમ્બથી (2), bomb (2), hsra (2), સિંઘને (2), લેવાનો (2), પૈસાની (2), બહેન (2), બંગડી (2), લગ્ન (2), વગર (2), વોહરા (2), ગ્રુપના (2), વાતો (2), ચરણને (2), નાખ્યો (2), નહોતા (2), ઘરે (2), કૉલેજમાં (2), રીપબ્લિકન (2), ગ્રુપમાં (2), ફેલ્ટ (2), પત્ની (2), શહીદ (2), દુર્ગાવતી (2), કહેતા (2), શહીદોને (2), શિક્ષક (2), લાલા (2), અમીરચંદ (2), અવધબિહારી (2), લક્ષ્મી (2), નારાયણ (2), શર્મા (2), લૉર્ડ (2), લેડી (2), હાથી (2), બેસીને (2), ખાસદાર (2), હાર્ડિંજને (2), સરઘસ (2), રોકી (2), તાજપોશી (2), વિદ્રોહી (2), બદલો (2), હકુમતને (2), પછીનાં (2), કથા (2), ઝીનત (2), વિદ્રોહીઓ (2), સિપાહીઓને (2), આપવો (2), આલમ (2), નવાબ (2), design, with, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, hemant, punekar, પુણેકર, સરનામે, hdpunekar, yahoo, ણેકરનો, બ્રહ્માજી, ભાગ્યમાં, વિપત્તિઓ, લખવી, તેટલી, અરસિકની, કાવ્યપાઠ, ભૂલેચૂકેય, લખજો, शिरसि, कवित्वनिवेदनं, अरसिकेषु, चतुरानन, सहे, तानि, विलिख, यदृच्छया, तापशतानि, वितर, તમે, અરસિક, હશો, તમને, ગમશે, ગઝલનું, ભાષાંતર, પુણેકરે, સાહિત્યની, ઉણપ, પૃષ્ઠ, cscs, res, dataarchive, textfiles, textfile, 2008, 2882338605, file, mahatma, poet, પ્રશંસાભરી, દૃષ્ટિ, વહેલી, સ્તુતિગાનના, આકાશ, ભણી, પક્ષીઓનું, મનમોહક, દૃશ્ય, પ્રસ્તુત, પક્ષીઓ, આગલા, પેટ, ચણ્યાં, સંપૂર્ણ, આરામ, નવું, મળ્યુ, પક્ષી, ઊડવા, ખૂબ, સમજાવ્યાં, એમનામાં, પાંખ, ફડફડાવે, હિન્દુસ્તાનના, આકાશનું, માનવપક્ષી, પરવારવાનો, ડોળ, લાખો, ઉજાગરો, ઘેન, અવર્ણનીય, પીડાકારી, અવસ્થા, જેનો, ખ્યાલ, ભોગવ્યા, ભૂખ્યાં, શક્તિદાયક, મેળવવું, પરસેવો, પાડીને, કવિત્વની, સ્વાભાવિક, પ્રવૃત્તિ, જીવીએ, કવિવર, રવીન્દ્રનાથ, ટાગોર, એકબીજાને, અત્યંત, આદરથી, જોતા, જીવનશૈલી, અંતર, ગાંધીજી, રવિબાબુની, કલ્પનાની, પાંખે, વિહરતી, કવિતાના, ટીકાકાર, ઉચ્ચ, અનુભૂતિઓનું, વાહન, સિત્તેરના, દાયકામાં, યુરોપીય, વિચ્છિનતાની, વાછંટ, ગુજરાતમાં, તદ્દન, વ્યક્તિપરક, આત્મરત, અસમાનતા, સમાજના, અત્યાચાર, અન્યાય, ઝિલાયાં, યક્ષ, પ્રશ્ન, દલિતોએ, ક્ષેત્રમાં, અનેઝવેરચંદ, સમાજપરક, રચનાઓ, જોસેફ, મૅકવાનની, આંગળિયાત, ઉદાહરણ, ગાંધીયુગમાં, અસમાનતાનું, નૈતિકતાના, ઉપકાર, વૃત્તિનાં, આત્મમંથન, તીખા, પ્રગટ્યા, નરસિંહરાવ, દિવેટિયાએ, વિશેષ, રૌદ્ર, ભાવ્યું, wikisource, wiki, a3_, અહીંં, મળશેઃ, બ્હેની, સોઈ, હાંફીને, ઘટડામાં, ઘડે, મનસૂબો, બાળ, મારાં, કેરી, દેગ, દેવે, દાતરડું, તેગ, હથોડા, હાથના, તનડાં, કાયનાં, ગુજરાતની, પરંપરામાં, પ્રકારનું, ભૂતકાળમાં, સરકી, ઝવેરચંદ, સાંભળે, રચનાને, ભુલાય, ખરું, પૂછો, કહેવાતી, અનુભૂતિઓ, દૃષ્ટિકોણનું, સાચી, સમાજમાંથી, જન્મે, વ્યક્ત, દુનિયામાં, ખબરપત્રી, યથાર્થનો, અમૂર્ત, ધરાતળ, અનુભૂતિમાં, નવો, જેનું, બનાવે, પારગામી, માર્ક્સ, ઍંગલ્સ, ઘોર, વિરોધી, ઇતિહાસપ્રસિદ્ધ, મિત્રો, લેખકોની, રચનાઓમાં, વૈશ્વિક, દૃષ્ટિકોણ, હોવો, હોવા, ખરેખરી, સમસ્યાઓનું, નિરૂપણ, marxists, archive, marx, works, subject, art, preface, htm, પહેલો, પક્ષ, પેમ્ફલેટ, લખતો, અનુભૂતિને, વાચા, કેવી, દલીલ, વસંતમાં, ઉદ્યાન, હસતો, હોવાની, મૂક, બનીને, રોતાં, કલાનું, ઉદ્દેશ્ય, અંતિમ, છેડાના, મતભેદો, સાધ્ય, બીજામાં, સાધન, લીલાં, તલસતો, ખેડૂત, રાખ, સુંદર, ભવિષ્યનું, ચિતાએ, આર્થિક, નીતિઓની, દિશા, આત્મા, કકળતો, સાહિત્યનો, બનતી, સાહિત્યને, timesofindia, indiatimes, farmer, rise, articleshow, 45609708, cms, વહેલું, મોડું, લોન, ભરપાઈ, અઘરું, બોજ, ઓછો, ઊતરે, ટેકારૂપ, ખર્ચને, વળે, ઉપરાઉપરી, જતો, કારણસર, ઘટનાઓ, કારણોને, ઠરાવે, કરાનું, તોફાન, બજાર, પહોંચવામાં, અનુભવવી, તકલીફો, કારણો, રિપોર્ટમાં, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, પંજાબમાં, આત્મહત્યાઓનું, પ્રમાણ, વધ્યું, તમિળનાડુના, કિસ્સાઓનો, ઉલ્લેખ, ઇંટેલીજન્સ, બ્યૂરોએ, રાષ્ટ્રીય, સુરક્ષા, સલાહકાર, અજિત, ડોવાલ, પ્રધાનના, પ્રિન્સિપલ, સેક્રેટરી, નૃપેન્દ્ર, મિશ્રને, દેખાડ્યું, અપાતી, અધૂરી, શાહુકારના, spate, cases, suicide, farmers, આતંકવાદે, વરસમાં, લોકોનો, ૧૯૯૫થી, ૨૦૧, લાખ, ખેડૂતોએ, મહારાષ્ટ્રમાં, ૦૦૦ને, વટાવી, psainath, maharashtra, crosses, 60000, farm, ગઝલનો, દેવીના, નામે, માગવામાં, આવતી, ભીક્ષા, માગતાં, હાથ, શ્રમ, કયાં, કારણોથી, દુઃખી, લીમડો, બાંધ, અશ્રુ, ઢાળે, સૂકાં, પડ્યાં, રેડ્યું, તોય, શ્મશાનોથી, ભાસતાં, સુકાઈ, મોલ, ઊભાં, યુવાન, મિત્ર, પુણેકરના, બ્લૉગ, કવિતા, ક્યાંકથી, વંટોળિયો, ઊઠ્યો, લખવાનું, હેમંતે, હેમકાવ્યો, hemkavyo, કવિતામાં, અખાડે, ઉલ્લૂ, ઔરોં, ઉસ્તાદ, જાણનારા, રોફ, જમાવી, ધૂરંધરોની, મહેફિલમાં, nepal, himanshu, thakkar, himalayas, લેખનાં, અવતરણો, સંદર્ભો, લેખમાં, રૂપે, વિગતો, તેમને, gmail, જનતાનું, પાછું, પાટે, શુભેચ્છાઓ, દૂરદર્શનના, ન્યૂઝ, પ્રોગ્રામમાં, પદાર્થપાઠ, સમજવા, પ્રબંધના, હાલના, અગાઉના, અધિકારીઓને, મળવાની, મેં, મુદ્દા, ઉઠાવ્યા, મૂલ્યાંકન, environmental, impact, assessment, eia, આકલનો, ખોટાં, સાબીત, ચૂક્યાં, આટલી, શ્રદ્ધા, હૃદયને, સ્પર્શી, દાવ, લગાવીએ, મહામૂલું, બુલંદ, અવાજે, બોલવું, કહેવાનું, પ્રત્યે, જાગૃત, મંત્રાલય, પર્યાવરણના, રક્ષણ, અંગેનાં, હળવાં, બનાવવા, તનતોડ, મહેનત, એપ્રિલના, પ્રોજેક્ટોની, એક્સ્પર્ટ, અપ્રાઇઝલ, કમિટી, eac, મીટિંગ, સરહદે, મહાકાલી, ૬૦૦૦મેગાવૉટ, વીજળી, ઉત્પન્ન, તેવડો, પંચેશ્વર, બાંધવા, sndrp, matu, ટૉક્સિક્સ, ઍલાયન્સ, હિમલ, પ્રકૃતિ, ભરત, ઝૂનઝૂનવાલા, નાગરિકોએ, eacને, લખીને, પ્રોજેક્ટને, નિયમો, શરતો, પહેલવહેલા, તબક્કે, પ્રધાનમંત્રી, મોદીની, મુલાકાત, કરેલી, સમજૂતી, જોતાં, શાણપણથી, વિચારશે, નકામી, અંતમાં, તેવી, ભેખડો, પડવાનો, અનુભવ, મરાયાં, ધારો, પૂરો, પ્રચંડ, ભેખડ, નદીને, રૂંધીને, લેવું, પ્રવીનતા, ૧૧મી, ૨૦૦૧૧ના, ત્સુનામી, રિએક્ટરો, પીગળી, દુનિયાનો, ઉદ્યોગ, સંકટ, અનુભવે, દર્શાવાયેલાં, ધરતીકંપનાં, સ્થાનો, શિલોંગ, ૧૮૯૭, અરુણાચલ, ચીન, સરહદ, ૧૯૫૦, ૨૦૧૧માં, સિક્કિમમાં, મત્ર, છૂટી, એક્સપ્રેસમાં, સંજય, આવનારા, વેઠશે, કેલિફૉર્નિયાની, જિઓહૅઝર્ડ્સ, ઇંટરનૅશનલ, અંદાજ, ૭ના, ૧૦૦૦, શિલાઓ, પડવાના, બનશે, ૨૫૦૦૦ના, આમૂલ, માળખાને, કરવાને, રાજ્યોની, પ્રોગ્રામ, પૂરજોશથી, અમલમાં, મૂક્યો, સરકારો, કંપનીઓ, ઇતિહાસની, મદમસ્ત, અલ્લડ, જીવનથી, ધબકતી, શાંત, બીમાર, તળાવ, વાદળ, ફાટવાના, બનાવો, કેટલા, સલામત, ભારતઃ, ૭૦૦ને, ભરખી, ઍપ્રિલનો, પૂર્વી, યમનોત્રીથી, ઉત્તરકાશી, ૧૯૯૧, ચમોલી, ૧૯૯૯, સીસ્મોલૉજિસ્ટો, ૮ની, ઉપરનો, ગમે, કાશ્મીરથી, યમનોત્રી, કેટલાય, ૬નો, પાકિસ્તાની, કબજા, હેઠળના, કાશ્મીરમાં, કાંગડામાં, ૮નો, ૦૦૦નો, ભૂસ્તરશાસ્ત્રીઓ, શક્તિશાળી, હિમાલયને, વહેંચી, નાખો, દરેકમાં, ધરતીકંપોનો, સમજીએ, ખડગપુરના, શંકર, નાથ, નીકળવાની, માનવો, હિન્દુકુશથી, અરુનાચલ, પ્રદેશના, અંત, સુધીનો, અઢી, હજાર, કિલોમીટારનો, સર્જી, મુશ્કેલી, નિષ્ણાતનું, અગમચેતી, આયોજન, વસ્તુ, હાથમાં, ખરેખરો, ૧૯૩૪, વૈજ્ઞાનિકોને, બીક, પ્લેટ, સરક્યા, યુરેઝિયન, પ્લેટની, હૈદરાબાદની, જિઓફિઝિકલ, ઇન્સ્ટીટ્યૂટના, હર્ષ, ગુપ્તા, ખેંચતાણની, strain, એકત્ર, ધરતીકંપોની, હારમાળા, ધરતીકં, ધરતીકંp, કેટલી, ટકા, માંડ, ઇસરોની, લાંગટંગ, લૅન્ડસ્લાઇડની, nasaની, nrscની, લાઇનોઃ, 0415, ewp, ગંડકીના, ઉપરવાસમાં, હિમશિલાએ, વૉર્ડ, જિલ્લાના, સમાગાંવ, ૮માં, અવરોધ, અસ્થિર, ડેમો, સ્થાનોએ, જેવું, થયેલા, ગંભીરતાને, ૨૦૧૩માં, સુપ્રીમ, કોર્ટના, આદેશથી, ચોપડાના, અધ્યક્ષપદે, સમિતિ, નીમી, સમિતિએ, ત્રાસદી, વિદ્યુત, હોવાનું, તારણ, ચીનની, મદદથી, પ્રોજેક્ટોનું, ચાલે, બનાવવો, તૂટતાં, વેરાય, કલ્પના, મોરબીમાં, તૂટ્યો, તારાજ, ભૂગર્ભમાં, ફૉલ્ટ્સ, અત્યારે, ભૂકંપનમાપક, વિદેશથી, મંગાવીને, પહોંચાડી, દેવાશે, સમજણ, કેળવવા, ભૂગોળની, યથાસ્થિતિ, દર્શાવતું, topological, model, મ્યાંમારમાં, માપક, કેન્દ્રો, stations, બનાવશે, મંત્રાલયના, શૈલેષ, નાયકને, એનાથી, ધરતીકંપોનું, ભૌતિકવિજ્ઞાન, સમજવામાં, કદમ, મંતવ્ય, સ્વીકાર્યું, જનરલ, ભવિષ્યની, હોનારતો, શીખવા, માટેનો, બનતો, ૨૦૧૩ની, માર્ગદર્શક, લોક, ટીવી, એજન્સીઓ, તસવીરો, પૂરી, પાડવાની, કાબેલિયતનાં, ગુણગાન, જગ્યાઓ, મળવી, ઉગાર, કામો, શક્તો, સંદેશવ્યવહાર, જગ્યાઓના, નક્શા, મૅપ્સ, એક્સપ્રેસના, લાઇન, ૪૦૦, ઇન્સ્ટ્રૂમેન્ટ, ગોઠવ્યાં, ભરતમાં, કાયમી, તેવાં, ઇન્સ્ટ્રૂમેન્ટોની, વિશેના, કૉલોરાડો, રોજર, બિલ્હૅમ, સહન, જોઇએ, નેપાળ, સજ્જ, લગતા, ઉપાયો, શરૂઆત, વર્ષો, iit, રૂડકી, હસ્તક, વાયુમાનવિજ્ઞાન, meteorological, department, organization, નાણાં, આપવાનું, વિકલ્પ, ખાડે, લેખકે, અધિકારીને, બાબતમાં, જિયોલૉજિકલ, સોસાઇટી, ઇંડિયાને, પ્રોજેક્ટનું, હસ્તાંતરણ, નડે, દર્શાવી, રીડિંગ, તેવા, ૪માં, શક્યતાવાળા, ૩માં, આવેલાં, ગીચ, વસ્તીવાળાં, શહેરોમાં, દેશનાં, રાજ્યોમાં, ખતરાવાળાં, સ્થળોએ, મૂકેલાં, ચાલતાં, ઉપકરણો, બહારથી, આયાત, કરવાં, ઉપકરણ, ઇન્સ્ટૉલ, મેન્ટેનન્સમાં, આંચકાનો, કયા, સ્ટ્રોંગ, ડિટેક્ટરો, ઍક્સીલેરોગ્રાફ, ઓળખાય, આગોતરા, સંકેત, મહત્ત્વની, ધરતીના, પેટાળમાં, આંચકાઓની, દેખરેખ, રાખવા, માટેનું, ડિટેક્ટર્સ, અફસરશાહીનો, મહિનાથી, પડ્યું, પરિણામે, લાખ્ખો, જિંદગીઓ, ખતરો, ક્વેક, મૉનિટરિંગ, કોમા, મહિનાઓથી, મૃતપ્રાયઃ, સ્થિતિમાં, સિવાયના, સભ્યોએ, રાજીનામાં, દીધાં, જાન્યુઆરીમાં, સભ્યોમાંથી, ત્રણની, નીમણૂક, કવાયત, સાથેની, વાતચીતમાં


Text of the page (random words):
દીનો માર્ગ એમ જલદી બદલાતો નથી એમાં સમય લાગતો હોય છે એટલે તરત દેખાતું નથી કે નદી હવે બીજે વહેવા લાગશે જે ફૉલ્ટ સક્રિય છે તે હિમાલયની આગળના ભાગની ઉત્તરે પાંચદસ ડિગ્રી નીચે નમેલો છે આ તિરાડ પર ગોરખા પ્રદેશની નીચે ૧૫ કિલોમીટરની ઊંડાઈએ ધરતીકંપ થયો ફૉલ્ટ વધુમાં વધુ ૪ ૫ મીટર સરક્યો હશે પણ એ તૂટીને ઉપર સપાટી તરફ નથી આવ્યો નેપાલના આ ધરતીકંપની ખાસ વાત એ છે કે જેટલા આફ્ટરશૉક્સ આવ્યા છે અથવા જેટલું પણ નુકસાન થયું છે તે બધું જ એપિસેન્ટરની પૂર્વ તરફ થયું છે પશ્ચિમ તરફ બહુ ઓછી અસર દેખાઈ છે આ કેમ સમજાવી શકાય તેની મને વિમાસણ છે અને હું કેટલાયે જાણકારોને પૂછતો રહું છું પણ હજી મને સંતોષકારક જવાબ નથી મળ્યો એક નિષ્ણાત ડેવિડ પેટ્લીએ ૨૬મી ઍપ્રિલના પોતાના બ્લૉગમાં લખ્યું છે કે એમ લાગે છે કે ધરતીકંપને કારણે ફૉલ્ટમાં જે તિરાડ પડી તે પૂર્વ તરફ ગઈ છે આથી એપિસેન્ટર પોતે ધરતીકંપગ્રસ્ત વિસ્તારની પશ્ચિમે છેક છેડે રહી ગયું છે અમેરિકાની જિઓલૉજિકલ સર્વે સંસ્થા usgs ના shakemap પરથી પણ આ વાત સ્પષ્ટ થાય છે ઉલ્લેખનીય સારી બાબતો ધરતીકંપ પછી જે કામ થયું છે તેમાં ઘણું પ્રશંસાને પાત્ર છે અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય લોકો રાહત અને બચાવનાં કાર્યોમાં લાગી ગયા તે ખરેખર દાદ માગી લે તેવું છે ભારત સરકાર ભારતીય હવાઈ દળ ndrf નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને બીજી ઘણી એજન્સીઓએ નેપાલને તરત મદદ આપી તેની નોંધ નેપાલ સરકારે પણ લીધી છે ભારતની રાજ્ય સરકારોએ પણ પીડિત લોકોને રાહત આપવા માટે બહુ ઉપયોગી કામ કર્યું છે પ્રજાકીય સ્તરે પણ બહુ ઘણી સંસ્થાઓ આ માનવીય ફરજ બજાવવામાં પાછળ નથી રહી ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પણ નેપાલની પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવાના બધા જ પ્રયાસ કરે છે આપણી કેટલીક ખામીઓ પ્રકાશમાં આવી પરંતુ આ ધરતીકંપે કુદરતી હોનારતોનો સામનો કરવા માટેના આપણા દેશના વ્યવસ્થાતંત્રની કેટલીક ખામીઓને પણ છતી કરી દીધી છે લકવાગ્રસ્ત ndma નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી ndma કેટલાયે મહિનાઓથી મૃતપ્રાયઃ સ્થિતિમાં છે મોદી સરકારે સત્તા સંભાળી તે પછી તરત જ જૂન ૨૦૧૪માં જ એના એક સિવાયના બધા સભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં તે પછી છેક આ વર્ષના જાન્યુઆરીમાં આઠ નવા સભ્યોમાંથી ત્રણની નીમણૂક કરાઈ છે આપદા પ્રબંધ માટેની વાર્ષિક કવાયત પણ આ વર્ષે રદ કરી દેવાઈ છે આ લેખક સાથેની વાતચીતમાં ndmaના એક ભૂતપૂર્વ સભ્ય અને ndrfના એક સીનિયર અધિકારીએ આ વાત કબૂલી છે ભારતની આપદા પ્રબંધ માટેની એક અગ્રગણ્ય સંસ્થા માટે આ સારાં લક્ષણો નથી ક્વેક મૉનિટરિંગ નેટવર્ક કોમા માં હિન્દુસ્તાન ટાઇમ્સ ના એક રિપોર્ટ પ્રમાણે ધરતીના પેટાળમાં આવતા આંચકાઓની દેખરેખ રાખવા માટેનું નેટવર્ક ગ્રાઉંડ મોશન ડિટેક્ટર્સ અફસરશાહીનો ભોગ બનતાં છેલ્લા આઠ મહિનાથી એનું કામ બંધ પડ્યું છે પરિણામે લાખ્ખો જિંદગીઓ સામે ખતરો ઊભો થયો છે ગ્રાઉંડ મોશન અથવા સ્ટ્રોંગ મોશન ડિટેક્ટરો ઍક્સીલેરોગ્રાફ તરીકે પણ ઓળખાય છે ભારતમાં ધરતીકંપના આગોતરા સંકેત આપવામાં એમની ભૂમિકા બહુ મહત્ત્વની છે પરંતુ નેપાલમાં ધરતીકંપ આવ્યો ત્યારે એક્સીલેરોગ્રાફ કામ નહોતાં કરતાં દેશમાં ધરતીકંપની સૌથી વધારે શક્યતા હોય તેવા ઝોન ૫ અને ઝોન ૪માં અને ઓછી શક્યતાવાળા ઝોન ૩માં આવેલાં ગીચ વસ્તીવાળાં શહેરોમાં દેશનાં ૧૪ રાજ્યોમાં ૩૦૦ ખતરાવાળાં સ્થળોએ આવાં એક્સીલેરોગ્રાફ મૂકેલાં છે પણ ચાલતાં નથી આ ઉપકરણો બહારથી આયાત કરવાં પડે છે અને એક ઉપકરણ ઇન્સ્ટૉલ કરવામાં દસ કરોડ રૂપિયાનો અને એના મેન્ટેનન્સમાં વાર્ષિક એક કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે આ મશીનો ધરતીકંપના આંચકાનો આંક બતાવી શકે છે એટલું જ નહીં કયા વિસ્તારોમાં ધરતીકંપ આવી શકે છે તે પણ બતાવી શકે છે આ પ્રોજેક્ટ પહેલાં iit રૂડકી હસ્તક હતો પણ પછી સરકારે ભારતીય વાયુમાનવિજ્ઞાન વિભાગ indian meteorological department માંથી જ અલગ ભૂકંપન સંસ્થા seismological organization બનાવવાનો સપ્ટેમ્બર ૨૦૧૪માં નિર્ણય કર્યો તે સાથે આ પ્રોજેક્ટ માટે નાણાં આપવાનું પણ બંધ કર્યું આમ આજે કોઈ પણ વિકલ્પ ઊભો થાય તે પહેલાં જ આ પ્રોજેક્ટ ખાડે ગયો છે આ લેખકે કેન્દ્ર સરકારના એક બહુ જ સીનિયર અધિકારીને આ બાબતમાં પૂછ્યું તો એમણે કહ્યું કે જિયોલૉજિકલ સોસાઇટી ઑફ ઇંડિયાને આ પ્રોજેક્ટનું હસ્તાંતરણ કરવામાં અમુક સમસ્યાઓ નડે છે પરંતુ એમણે આશા દર્શાવી કે આ મશીનો રીડિંગ તો લેતાં જ રહે છે અને ભવિષ્યમાં એ કામ આવશે નેપાલ કરતાં ભારતમાં gps સ્ટેશનો ઓછાં છેઃ ઇંડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે નેપાલે આખી ફૉલ્ટ લાઇન પર ૩૦૦ ૪૦૦ gps ઇન્સ્ટ્રૂમેન્ટ ગોઠવ્યાં છે બીજી બાજુ ભરતમાં કાયમી ધોરણે કામ કરતાં હોય તેવાં gps ઇન્સ્ટ્રૂમેન્ટોની સંખ્યા ૨૫ ૩૦ કરતાં વધારે નથી ધરતીકંપ વિશેના નિષ્ણાત અમેરિકાની કૉલોરાડો યુનિવર્સિટીના રોજર બિલ્હૅમ કહે છે કે જોરદાર ધરતીકંપને સહન કરવાની રીતે જોઇએ તો ભારત કરતાં નેપાળ વધારે સજ્જ છે કારણ કે એણે એને લગતા ઉપાયો કરવાની શરૂઆત ભારત કરતાં બહુ વર્ષો પહેલાં કરી છે ઉપયોગી થાય એવા લૅન્ડસ્લાઇડ મૅપ્સ નથીઃ આપણી સરકાર અને બીજી એજન્સીઓ રિમોટ સેન્સિંગ દ્વારા તસવીરો લઈને માહિતી પૂરી પાડવાની પોતાની કાબેલિયતનાં ગુણગાન કરે છે પણ ધરતીકંપને કારણે શિલાખંડો ધસી પડ્યા હોય એવી શક્ય જગ્યાઓ વિશે રિમોટ સેન્સિંગ દ્વારા માહિતી મળવી જોઈએ કે જેથી જરૂર પડે તો ત્યાં જઈને રાહત અને ઉગાર કામો શરૂ કરી શકાય જાતે જઈને સંપર્ક ન થઈ શક્તો હોય કે સંદેશવ્યવહાર પણ ખોરવાઈ ગયો હોય ત્યારે જ્યાં આવી ઘટના બની શકે એવી જગ્યાઓના નક્શા કામ લાગે પરંતુ માત્ર ભારત નહીં કોઈ બીજા દેશની રિમોટ સેન્સિંગ વ્યવસ્થા દ્વારા પણ આવી માહિતી મળી શકતી નથી હોનારત પછી સર્વાંગી રિપોર્ટ બનાવતા નથીઃ ભવિષ્યની હોનારતો વખતે શું કરવું તે શીખવા માટેનો એક મુખ્ય રસ્તો જે દુર્ઘટના બની હોય તેનો સર્વાંગી રિપોર્ટ છે આવો કોઈ રિપોર્ટ ભારતમાં બનતો જ નથી ઉત્તરાખંડની જૂન ૨૦૧૩ની દુર્ઘટના પછી એનો પણ સર્વાંગી રિપોર્ટ બન્યો નથી જે ભવિષ્ય માટે માર્ગદર્શક બની શકે ૨૫મી ઍપ્રિલના ધરતીકંપ પછી લોક સભા ટીવી પર એક ચર્ચામાં મારી સાથે ndrf ના ડાયરેક્ટર જનરલ અને ndma ના એક ભૂતપૂર્વ સભ્ય પણ હતા એમણે મારું મંતવ્ય સ્વીકાર્યું કે આવો રિપોર્ટ હોય તે જરૂરી છે એક સારી વાત એ છે કે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ધરતીકંપો વિશે વધારે સારી સમજણ કેળવવા માટે દેશની ભૂગોળની કોઈ એક સમયે યથાસ્થિતિ દર્શાવતું topological model બનાવવાનો નિર્ણય લીધો છે સરકાર નેપાલમાં અને મ્યાંમારમાં દસ દસ ભૂકંપન માપક કેન્દ્રો seismological stations પણ બનાવશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સૅક્રેટરી ડૉ શૈલેષ નાયકને એવી આશા છે કે એનાથી ધરતીકંપોનું ભૌતિકવિજ્ઞાન સમજવામાં મદદ મળશે જે ધરતીકંપની આગાહી કરવાની દિશામાં પહેલું કદમ હશે ભારતમાં ભૂગર્ભમાં ૬૬ સક્રિય ફૉલ્ટ છે આપણો હિમાલય વિસ્તાર ૧૫ મોટા અને સક્રિય ફૉલ્ટ્સ પર બનેલો છે ભારતમાં અત્યારે ૮૪ ભૂકંપનમાપક સ્ટેશનો છે અને બીજાં સ્ટેશનો વિદેશથી મંગાવીને એની સંખ્યા ૧૩૦ સુધી પહોંચાડી દેવાશે જળવિદ્યુત પ્રોજેક્ટોને નુકસાન નિષ્ણાતો હંમેશાં હિમાલય જેવા અસ્થિર પ્રદેશમાં ડેમો બનાવવાનો વિરોધ કરતા રહ્યા છે આવાં સ્થાનોએ કોઈ મોટા ડેમ જેવું હોય તેને પણ ભારે નુકસાન થાય છે અને એ એકંદરે થયેલા નુકસાનની ગંભીરતાને વિકરાળ બનાવી દે છે જૂન ૨૦૧૩માં ઉત્તરાખંડની હોનારત પછી સુપ્રીમ કોર્ટના આદેશથી કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે ડૉ રવિ ચોપડાના અધ્યક્ષપદે નિષ્ણાત સમિતિ નીમી હતી એ સમિતિએ પણ ઉત્તરાખંડની ત્રાસદી જળ વિદ્યુત પ્રોજેક્ટોને કારણે વધારે વિકરાળ બની હોવાનું તારણ આપ્યું છે નેપાલમાં ચીનની મદદથી કેટલાયે પ્રોજેક્ટોનું કામ ચાલે છે જળવિદ્યુત માટે ડેમ બનાવવો જરૂરી હોય છે આવો ડેમ તૂટતાં જે વિનાશ વેરાય તેની તો માત્ર કલ્પના જ કરવી રહી મોરબીમાં ડેમ તૂટ્યો અને એને કારણે શહેર કેવું તારાજ થયું એ કંઈ બહુ જૂની વાત નથી દી બુઢ્ઢી ગંડકીના ઉપરવાસમાં હિમશિલાએ વૉર્ડ નં ૫ અને ગોરખા જિલ્લાના સમાગાંવ નં ૫ અને ૮માં અવરોધ ઊભો કર્યો છે લૅન્ડસ્લાઇડ ewp મે ૫ ૨૦૧૫ nrscની તસવીર નેપાલની ફૉલ્ટ લાઇનોઃ 0415 લાંગટંગ લૅન્ડસ્લાઇડની nasaની તસવીર ઍપ્રિલ ૩૦ ૨૦૧૫ લૅન્ડસ્લાઇડ દ્વારા બનેલો ડેમ ઇસરોની તસવીર 30 04 15 હિમાલયમાં હજી મોટા ધરતીકંપો થઈ શકે છે ખરેખરો મોટો ધરતીકંપ તો હજી આવવાનો બાકી છે ૧૯૩૪ પછી મધ્ય હિમાલયમાં આ સૌથી મોટો ધરતીકંપ છે પણ વૈજ્ઞાનિકોને જેની બીક છે તે આ નહોતો હિમાલયમાં ઇંડિયન પ્લેટ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ સરક્યા કરે છે અને યુરેઝિયન પ્લેટની નીચે આવી જાય છે આ કારણે આ વિસ્તારમાં સૌથી વધારે ધરતીકંપો થાય છે હૈદરાબાદની જિઓફિઝિકલ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને ndmaના ભૂતપૂર્વ સભ્ય ડૉ હર્ષ ગુપ્તા કહે છે કે આ વિસ્તારમાં જબ્બરદસ્ત ખેંચતાણની શક્તિ strain એકત્ર થયેલી છે તે આપણે જાણીએ છીએ આથી અહીં મોટો ધરતીકંપ આવે તેમ છે કદાચ અનેક ધરતીકંપોની હારમાળા પણ બને આવો કોઈ ધરતીકં રિખ્ટર સ્કેલ પર ૮ કરતાં પણ મોટો હશે હજી આવવાનો છે તે ધરતીકંp આ તો નહોતો જ કેટલી ઊર્જા નીકળી ગઈ તે રીતે જોઈએ તો અહીં જેટલી ઊર્જા છે તેમાંથી ચાર પાંચ ટકા પણ માંડ નીકળી હશે આઈ આઈ ટી ખડગપુરના પ્રોફેસર શંકર કુમાર નાથ કહે છે કે ઊર્જા નીકળવાની દૃષ્ટિએ આને મધ્યમ શક્તિનો ધરતીકંપ માનવો પડશે હિન્દુકુશથી અરુનાચલ પ્રદેશના અંત સુધીનો અઢી હજાર કિલોમીટારનો વિસ્તાર આના કરતાં પણ મોટા ધરતીકંપો સર્જી શકે છે કદાચ રિખ્ટર સ્કેલ પર એનો આંક ૯ પણ આવે મુશ્કેલી એ છે કે ૭ ૯ના ૪૦ ૫૦ ધરતીકંપો આવે તો જ ૯ જેટલી શક્તિનો ધરતીકંપ ન આવે બીજા એક નિષ્ણાતનું કહેવું છે કે ધરતીકંપની આગાહી ન કરી શકાય એટલે અગમચેતી અને આયોજન આ બે જ વસ્તુ આપણા હાથમાં છે હિમાલયની સ્થિતિ સમજીએ હિમાલયને ચાર ભાગમાં વહેંચી નાખો અને દરેકમાં ધરતીકંપોનો ઇતિહાસ જૂઓ અને ભવિષ્યમાં શું થશે તેનો વિચાર કરો પશ્ચિમી હિમાલયઃ કાશ્મીરથી યમનોત્રી સુધીના આ વિસ્તારમાં કેટલાય ધરતીકંપ થયા છે ૨૦૦૫માં ૭ ૬નો ધરતીકંપ આવ્યો તેમાં પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં અને ભારતમાં ૮૬ ૦૦૦નાં મોત થયાં તે પહેલાં ૧૯૦૫માં કાંગડામાં ૮નો આંક નોંધાયો હતો આ ધરતીકંપે ૧૯ ૦૦૦નો ભોગ લીધો કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આ પ્રદેશમાં બહુ મોટા શક્તિશાળી ધરતીકંપો થાય તેમ છે પશ્ચિમી મધ્ય હિમાલયઃ યમનોત્રીથી પોખરા સુધીના આ પ્રદેશમાં ઉત્તરકાશી ૧૯૯૧ ૬ ૬ અને ચમોલી ૧૯૯૯ ૬ ૮ આ બે ધરતીકંપો થયા છે પરંતુ સીસ્મોલૉજિસ્ટો માને છે કે અહીં પણ ૮ની ઉપરનો ધરતીકંપ ગમે ત્યારે આવી શકે છે પૂર્વી મધ્ય હિમાલયઃ પોખરા અને સિક્કિમ વચ્ચેના આ પ્રદેશમાં ૧૯૩૪માં ૮ ૩નો ધરતીકંપ આવ્યો અને ૧૦ ૭૦૦ને ભરખી ગયો તે પછી આ ૨૫મી ઍપ્રિલનો નેપાલનો ધરતીકંપ ૭ ૯નો હતો ઈશાન ભારતઃ દેશના આ ભાગમાં કેટલાયે બહુ મોટા ધરતીકંપો થયા છેઃ શિલોંગ ૧૮૯૭ ૮ ૫ અરુણાચલ ચીન સરહદ ૧૯૫૦ ૮ ૫ ૨૦૧૧માં સિક્કિમમાં ધરતીકંપ આવ્યો પણ એ મત્ર ૬ ૯નો હતો એટલે બહુ ઊર્જા છૂટી કરી હોય એ શક્ય નથી ઇંડિયન એક્સપ્રેસમાં સંજય હઝારિકા લખે છે કે ઈશાન ભારતમાં દરેક શહેર અહીં હવે આવનારા ધરતીકંપમાં ભારે નુકસાન વેઠશે કેલિફૉર્નિયાની જિઓહૅઝર્ડ્સ ઇંટરનૅશનલ ના અંદાજ પ્રમાણે અહીં ૭ના આંકનો ધરતીકંપ આવશે તો ૧૩ ૦૦૦ મકાનો પડી જશે ૧૦૦૦ શિલાઓ પડવાના બનાવ બનશે ૨૫૦૦૦ના જાન જશે અને આમૂલ માળખાને બહુ મોટું નુકસાન થશે આ જોખમો ઓછાં કરવાને બદલે દેશની અને રાજ્યોની સરકારોએ અહીં મોટા ડૅમો બનાવવાનો પ્રોગ્રામ પૂરજોશથી અમલમાં મૂક્યો છે હઝારિકા લખે છેઃ સરકારો અને કંપનીઓ માને છે કે વિકાસ તો એ જ જેમાં કંઈક મોટું હોય આમ જ પશ્ચિમ બંગાળમાં તીસ્તા પર મોટો ડૅમ બન્યો છે અને સાહિત્ય અને ઇતિહાસની મદમસ્ત અલ્લડ જીવનથી ધબકતી તીસ્તા હવે શાંત બીમાર તળાવ બની ગઈ છે ધરતીકંપ કે વાદળ ફાટવાના બનાવો વખતે આ ડૅમો કેટલા સલામત રહેશે usgs દ્વારા દર્શાવાયેલાં ધરતીકંપનાં સ્થાનો વિનાશની શૃંખલા જાપાને ધરતીકંપો સામે કેમ કામ લેવું તેમાં તો પ્રવીનતા મેળવી લીધી છે પણ ૧૧મી માર્ચ ૨૦૦૧૧ના ધરતીકંપમાં શું થયું રિખ્ટર સ્કેલ પર ૯ના આંકનો ધરતીકંપ આવ્યો તે સાથે ત્સુનામી આવી અને ત્રણ પરમાણુ રિએક્ટરો પીગળી ગયાં આમ વિનાશની એક શૃંખલા બની આજે પણ માત્ર જાપાન નહીં આખી દુનિયાનો પરમાણુ ઉદ્યોગ આ સંકટ અનુભવે છે ભારતમાં તો આવી શૃંખલા બને તેવી વધારે શક્યતા છે નેપાલે ભેખડો ધસી પડવાનો અનુભવ કર્યો જેમાં ઘણાં માણસ મરાયાં ધારો કે કોઈ પૂરો ભરેલો ડૅમ તૂટે તો શું થાય અને કોઈ પ્રચંડ ભેખડ નદીને રૂંધીને ડેમ બનાવી દે તો શું થાય અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે આપણે આવાં બધાં સાફ દેખાતાં જોખમો પ્રત્યે જાગૃત થવાનું છે પરંતુ પર્યાવરણ અને વન મંત્રાલય પર્યાવરણના રક્ષણ અંગેનાં ધોરણો હળવાં બનાવવા તનતોડ મહેનત કરે છે ૨૫મી એપ્રિલના ધરતીકંપથી બસ એક જ દિવસ પહેલાં નદી ખીણ પ્રોજેક્ટોની એક્સ્પર્ટ અપ્રાઇઝલ કમિટી eac ની એક મીટિંગ મળી તેમાં નેપાલ ઉત્તરાખંડની સરહદે મહાકાલી નદી પર ૬૦૦૦મેગાવૉટ વીજળી ઉત્પન્ન થઈ શકે તેવડો મોટો પંચેશ્વર ડૅમ બાંધવા વિશે વિચાર કરવાનો હતો sndrp matu ટૉક્સિક્સ ઍલાયન્સ હિમલ પ્રકૃતિ વગેરે અનેક સંસ્થાઓ અને ડૉ ભરત ઝૂનઝૂનવાલા જેવા અગ્રગણ્ય નાગરિકોએ eacને પહેલાં જ લખીને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને એના નિયમો અને શરતો ના પહેલવહેલા તબક્કે જ મંજૂરી ન આપવી જોઈએ પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નેપાલની મુલાકાત દરમિયાન એમની સાથે નેપાલ સરકારે કરેલી સમજૂતી જોતાં એમ લાગે છે કે શાણપણથી સૌ વિચારશે એવી આશા નકામી છે દૂરદર્શનના ન્યૂઝ પ્રોગ્રામમાં આ ધરતીકંપના પદાર્થપાઠ સમજવા માટેની ચર્ચામાં મને કેન્દ્ર સરકારના એક સૅક્રેટરી અને આપદા પ્રબંધના હાલના અને અગાઉના અધિકારીઓને મળવાની તક મળી ત્યારે મેં આ બધા મુદ્દા ઉઠાવ્યા એમણે કહ્યું હા પર્યાવરણ પરના પ્રભાવ વિશે મૂલ્યાંકન environmental impact assessment eia કરવાની વ્યવસ્થા છે જ એ જોવાનું કામ એનું છે જે આકલનો ખોટાં સાબીત થઈ ચૂક્યાં છે તેમાં એમની આટલી બધી શ્રદ્ધા ખરેખર હૃદયને સ્પર્શી ગઈ પરંતુ આપણે જે દાવ પર લગાવીએ છીએ તે બહુ જ મહામૂલું છે એટલે જ આપણે બહુ બુલંદ અવાજે બોલવું જોઈએ દરમિયાન નેપાલની જનતાનું જીવન પાછું જેમ બને તેમ જલદી પાટે ચડી જાય એવી મારી શુભેચ્છાઓ હિમાંશુ ઠક્કર sandrp ht sandrp gmail com ૦ ૦ ૦ ૦ આ લેખનાં અવતરણો વગેરેના સંદર્ભો મૂળ લેખમાં મળશે જેની લિંક ઉપર આપી છે અહીં લેખ સંક્ષિપ્ત રૂપે રજૂ કર્યો છે એમાં બીજી ઘણી વિગતો છે જેમને રસ હોય તેમને લિંક પરથી મૂળ લેખ વાંચવા વિનંતિ છે દી like loading author dipak dholakia posted on 15 05 2015 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia earthquake everest himalayas himanshu thakkar maari baari nepal sandrp webgurjari 1 ટિપ્પણી everest sinks by an inch માટે literature and society સાહિત્ય સમાજથી દૂર રહી શકે may 1 2015 સાહિત્ય સમાજથી દૂર રહી શકે દીપક ધોળકિયા આમ તો સાહિત્ય અને તેમાં પણ કવિતામાં મારી સ્થિતિ અખાડે કા ઉલ્લૂ ઔરોં કા ઉસ્તાદ જેવી છે ન જાણનારા પર રોફ જમાવી શકાય પણ ધૂરંધરોની મહેફિલમાં મારું કામ બધા માટે ચા બનાવવાનું જ હોય આમ છતાં હાલમાં યુવાન મિત્ર હેમંત પુણેકરના બ્લૉગ હેમકાવ્યો https hemkavyo wordpress com પર એક કવિતા વાંચી જે ક્યાંકથી મનમાં ઘૂસી ગઈ અને વંટોળિયો ઊઠ્યો તરત કંઈ લખવાનું મન થયું એ મૂળ તો મરાઠી કવિ અનંત ઢવળેની ગઝલ છે હેમંતે એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે પહેલાં તો અનુવાદ જ જોઈએ સુકાઈ ગયા મોલ ઊભાં ખિન્ન ખેતર શ્મશાનોથી પણ ભાસતાં ખિન્ન ખેતર ઘણી વાર રેડ્યું છે લોહી અમે તોય ઘણી વાર સૂકાં પડ્યાં ખિન્ન ખેતર દુઃખી લીમડો બાંધ પર અશ્રુ ઢાળે કયાં કારણોથી થયાં ખિન્ન ખેતર હતી મુક્તતા આત્મહત્યા જ જેની ધણીની ચિતા દેખતાં ખિન્ન ખેતર નવા હાથ આવ્યા છે શ્રમ કરવા ત્યારે ફરી જોગવા માગતાં ખિન્ન ખેતર જોગવા એટલે દેવીના નામે માગવામાં આવતી ભીક્ષા ખિન્ન ખેતર અનંત ઢવળેની મરાઠી ગઝલનો અનુવાદ ૧૯૯૫થી ૨૦૧ ૩ વચ્ચે દેશમાં ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી મહારાષ્ટ્રમાં આ આંક ૬૦ ૦૦૦ને વટાવી ગયો છે http psainath org maharashtra crosses 60000 farm suicides દેશમાં આતંકવાદે છેલ્લાં દસ વરસમાં આટલા લોકોનો ભોગ નથી લીધો ગયા વર્ષના ડિસેમ્બરમાં ઇંટેલીજન્સ બ્યૂરોએ મોદી સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોવાલ અને વડા પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રને spate of cases of suicide by farmers રિપોર્ટ આપ્યો તેમાં દેખાડ્યું છે કે સરકાર તરફથી ખેડૂતોને અપાતી રાહત એટલી અધૂરી હોય છે કે એમણે શાહુકારના ભરોસે રહેવું પડે છે રિપોર્ટ કહે છે કે ચોમાસું વહેલું મોડું થાય લોન ભરપાઈ કરવાનું અઘરું થઈ જાય દેવાનો બોજ વધી જાય પાક ઓછો ઊતરે સરકાર તરફથી મળતા ટેકારૂપ ભાવો ખર્ચને પહોંચી વળે તેમ ન હોય અને ઉપરાઉપરી પાક નિષ્ફળ જતો હોય એવાં કારણસર ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે રિપોર્ટ આ કરુણ ઘટનાઓ માટે કુદરતી અને માનવસર્જિત કારણોને જવાબદાર ઠરાવે છે દુકાળ કરાનું તોફાન વગેરે ઉપરાંત ખેડૂતોને બજાર સુધી પહોંચવામાં અનુભવવી પડતી તકલીફો વગેરે જવાબદાર કારણો છે રિપોર્ટમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગણા અને પંજાબમાં આત્મહત્યાઓનું પ્રમાણ વધ્યું છે તે ઉપરાંત ગુજરાત ઉત્તર પ્રદેશ અને તમિળનાડુના કિસ્સાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે http timesofindia indiatimes com india farmer suicides on rise ib report articleshow 45609708 cms આજે ખેતરો ખિન્ન છે અનંત ઢવળે કહે છેઃ હતી મુક્તતા આત્મહત્યા જ જેની ધણીની ચિતા દેખતાં ખિન્ન ખેતર લીલાં ખેતરો જોવા તલસતો ખેડૂત તો રાખ બનવા લાગ્યો છે એક સુંદર ભવિષ્યનું સપનું ચિતાએ ચડી ચૂક્યું છે આપણી આર્થિક નીતિઓની દિશા શી છે આપણો આત્મા કકળતો કેમ નથી આ વાત આપણા સાહિત્યનો વિષય કેમ નથી બનતી અનંત ઢવળેની ગઝલ સાહિત્યને સમાજની પાસે લાવે છે સાહિત્ય અને કલા વિશે હંમેશાં બે મત રહ્યા છે કલા ખાતર કલા કે કલાનું કંઈક ઉદ્દેશ્ય હોવું જોઈએ આ બે અંતિમ છેડાના મતભેદો છે કલા ખાતર કલા એટલે કલા પોતે જ સાધ્ય હોય જ્યારે બીજામાં કલા સાધન છે પહેલો પક્ષ એમ માને છે કે સાહિત્યકાર પેમ્ફલેટ નથી લખતો એ પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપે છે પણ એ કેવી દલીલ છે જે કવિને વસંતમાં ઉદ્યાન હસતો હોવાની અનુભૂતિ થઈ શકે છે તે જ કવિને ધણીની ચિતા ની પાછળ મૂક બનીને રોતાં ખિન્ન ખેતરો ન દેખાય ખરું પૂછો તો આનો અર્થ એ જ ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • clip_image002
  • બસંત કુમાર બિશ્વાસ
  • માસ્ટર અમીર ચંદ
  • ભાઇ બાલમુકુન્દ
  • અવધ બિહારી
  • ભગવતી ચરણ વોહરા
    clip_image012
  • પરિવાર સાથે
  • દુર્ગાભાભી વૃદ્ધાવસ્થામાં
  • સુશીલાદીદી
    clip_image018
  • રાસ બિહારી બોઝ
    clip_image020
  • ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ઇંડિ...
    clip_image022
  • રાસ બિહારી બોઝનો પત્ર
    clip_image024
  • અજ્ઞાત s avatar
  • અલ નીનો વખતે તાપમાન કેવું...
  • આ તસવીર ચાલુ મે મહિનાની ૧...
  • પ્રાથમિક સ્વરૂપનો ગ્રાફ
  • ઉત્તર ગોળાર્ધમાં અલ નીનો ...
  • UNESCAP graph
  • હિમાંશુ ઠક્કર
  • clip_image004_thumb.jpg
  • આર્નિકો હાઇવે પર ધસી આવેલ...
  • Rasuwagadhi HEP site Imag...
  • clip_image010
  • clip_image012
  • clip_image014
  • clip_image016
  • clip_image018
  • clip_image020
  • હેમંત પુણેકર
  • clip_image004
  • clip_image005
  • Dipak Dholakia

Verified site has: 207 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-207


The site also has 32 references to other resources (not html/xhtml )

 webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify
 webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify
 webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify
 webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify
 webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify
 webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  www.unescap.org/sites/default/files/Au___.pdf  Verify
 www.econ.cam.ac.uk/research/repec/cam/___.pdf  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify
 sandrp.files.wordpress.com/2015/05/arn___.jpg  Verify  sandrp.files.wordpress.com/2015/05/ras___.jpg  Verify  sandrp.files.wordpress.com/2015/05/ava___.jpg  Verify
 sandrp.files.wordpress.com/2015/05/lan___.jpg  Verify  sandrp.files.wordpress.com/2015/05/nrs___.jpg  Verify  sandrp.files.wordpress.com/2015/05/lan___.jpg  Verify
 sandrp.files.wordpress.com/2015/05/lan___.jpg  Verify  sandrp.files.wordpress.com/2015/05/ear___.jpg  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify
 webgurjari.in/wp-content/uploads/2015/___.gif  Verify  webgurjari.in/wp-content/uploads/2015/___.jpg  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 15 Aug 2026 16:11:37 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2015/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 16:11:38 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 35.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=584.0

Meta Tags

title="2015"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2015 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="5 posts published by Dipak Dholakia during May 2015"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size68505
load time (s)0.6524
redirect count1
speed download105069
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"