If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/04 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/04/ redirected to: wallsofignorance.wordpress.com/2016/04

site title: 2016

Our opinion (on Monday 17 August 2026 10:20:36 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=10 posts published by Dipak Dholakia during April 2016;

Headings (most frequently used words):

creating, new, medina, state, power, islam, and, the, quest, for, pakistan, in, late, colonial, north, india, venkat, dhulipala, dipak, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2016, kashmir, mountbatten, jinnah, 14, 13, 12, 11, shirin, ebadi, nobel, laureate, from, iran, 10, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, મદીના, પછી,

Text of the page (most frequently used words):
અને (414), એમણે (164), પાકિસ્તાન (156), કહ્યું (143), મુસ્લિમ (137), માટે (135), કરી (102), હતા (101), હતો (98), નહીં (94), પછી (89), નથી (88), હોય (84), એટલે (83), હતી (76), એમને (74), પરંતુ (67), મુસલમાનો (67), હતું (67), સાથે (61), કોઈ (60), શકે (60), એમની (58), જિન્ના (55), હિન્દુ (55), બહુ (54), જોઈએ (54), કર્યો (51), કરતાં (50), 2016 (48), એમના (46), રીતે (42), પાકિસ્તાનની (42), રાજ્ય (42), વિશે (41), india (39), માત્ર (39), તેમ (38), કારણ (37), કરે (37), મેં (37), આવી (36), જિન્નાએ (36), ભાગલા (35), લીગ (34), વાત (33), હિન્દુઓ (32), પ્રમાણે (32), ગયા (32), લાહોર (32), કર્યું (31), ત્યારે (31), લીગના (31), ભારત (30), વધારે (30), and (29), એના (29), હવે (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), the (28), pakistan (28), બહુમતી (28), આપી (28), એની (28), શું (28), હું (28), યુક્ત (28), એપ્રિલ (27), કંઈ (27), હશે (27), સામે (27), આપ્યો (27), તેઓ (27), અલગ (27), એને (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), તરીકે (26), પહેલાં (26), એનો (26), ઇસ્લામી (26), માર્ચ (25), for (25), creating (25), new (25), medina (25), power (25), islam (25), જિન્નાને (25), જૂન (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), dipak (24), state (24), quest (24), late (24), colonial (24), north (24), venkat (24), dhulipala (24), દેશના (24), પુસ્તકોનો (24), પરિચય (24), આપણે (24), સુધી (24), જાય (24), કરીને (24), સરકાર (24), મુસલમાન (24), ઇસ્લામ (24), વચ્ચે (24), એમાં (24), બીજા (24), 2014 (23), ત્રણ (23), ભારતના (23), બની (23), લીગની (23), ત્યાં (23), વિરોધ (23), થાય (23), પાકિસ્તાનના (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), dholakia (22), રજૂ (22), રહેશે (22), લઘુમતી (22), કરવા (22), પોતાના (22), પાકિસ્તાનનો (22), કહે (22), મારી (21), આપ્યું (21), એવી (21), માગણી (21), બ્રિટિશ (21), એણે (21), લખ્યું (21), ઠરાવ (21), લીગે (20), જેમ (20), થશે (20), બન્ને (20), પાકિસ્તાનમાં (20), મુસલમાનોને (20), પ્રાંતના (20), અલી (20), જાવેદ (20), મુસલમાનોની (19), પોતે (19), ખાસ (19), શરૂ (18), 2013 (18), 2022 (18), આવ્યો (18), જશે (18), હિન્દુસ્તાન (18), સવાલ (18), જવાબ (18), લીધો (18), રહી (18), કોંગ્રેસ (18), કરવાનો (17), ટકા (17), માં (17), છતાં (17), પ્રાંતોના (17), આંબેડકરે (17), અધિકાર (17), તૈયાર (17), રાષ્ટ્ર (17), કરોડ (17), તમે (17), છું (17), 2011 (16), ભાગલાની (16), સમીક્ષા (16), રાજકીય (16), પંજાબ (16), મોટા (16), સ્પષ્ટ (16), બીજી (16), નહોતા (16), સરહદ (16), કરશે (16), રહ્યા (16), ધર્મ (16), કરતા (16), આખા (16), ભાગ (16), મળે (16), લિયાકત (16), નહોતી (16), મૌલાના (16), નામ (15), આજે (15), સૌથી (15), કરવામાં (15), રહે (15), આના (15), પાસે (15), મને (15), ગયો (15), ઇસ્લામિક (15), શકાય (15), હિન્દુઓની (14), સ્થિતિ (14), નહોતો (14), સામાન્ય (14), માને (14), આપે (14), થયો (14), થયું (14), વસ્તી (14), 2025 (13), ઉદ્દેશ (13), આમાં (13), મોટી (13), તરફ (13), જેવા (13), પાકિસ્તાનને (13), ચર્ચા (13), વિરુદ્ધ (13), એટલું (13), પુસ્તક (13), આપવા (13), બધા (13), એમનું (13), મુખ્ય (13), કામ (13), નેતા (13), રિઝવી (13), મદદ (13), શિરીન (13), દીપક (12), ધોળકિયા (12), વગેરે (12), કરવાની (12), સમક્ષ (12), બીજું (12), મળી (12), હિન્દુઓને (12), કેમ (12), ભારતીય (12), મળશે (12), માની (12), પડશે (12), અર્થ (12), પડે (12), મારા (12), ઇસ્લામના (12), જાહેર (12), ધાર્મિક (12), નેતાઓ (12), હોત (12), કાશ્મીર (12), ઉલેમા (12), like (11), uncategorized (11), પ્રયાસ (11), વાર (11), આગળ (11), આવે (11), એવો (11), કારણે (11), જુદી (11), હતાં (11), ટેકો (11), ધ્યાન (11), કોમ (11), દેશ (11), લોકો (11), આધાર (11), દલીલો (11), પડી (11), અમે (11), માગતા (11), યોજના (11), મુસાવિર (11), લીધી (11), પસંદ (10), દ્વારા (10), webgurjari (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), વિશેનાં (10), ગાંધીજીએ (10), તેના (10), લેવા (10), તેમાં (10), કૉન્ફરન્સમાં (10), તેનો (10), કોમી (10), રક્ષણ (10), બને (10), સ્વતંત્ર (10), ટીકા (10), દીધી (10), સિદ્ધાંત (10), શીખો (10), વખતે (10), ઉત્તર (10), વળી (10), ગયું (10), પોતાની (10), પૂછ્યું (10), વૈશ્વિક (10), ખ્યાલ (10), મોટો (10), થયા (10), મહેમૂદાબાદના (10), કાયદા (10), અહમદ (10), મદીના (10), જાવેદને (10), ધીમે (10), બઝ્મીએ (10), ઉસ્માનીએ (10), કરો (9), ટિપ્પણી (9), બારી (9), આપવાનો (9), વિચારોને (9), રજૂઆત (9), આમંત્રણ (9), મુસલમાનોના (9), વસ્તીની (9), રસ્તો (9), વિચારને (9), અથવા (9), પ્રાંતો (9), દીધો (9), બાજુ (9), રાજ (9), ઉપરાંત (9), મુસલમાનોનું (9), પોતાનો (9), બીજો (9), આવતા (9), કહી (9), દીધું (9), બનશે (9), ગાંધીજી (9), પત્ર (9), નિર્ણય (9), જોવા (9), કદી (9), ભારતમાં (9), ટુસીએ (9), જરૂરી (9), ફરી (9), હેઠળ (9), પરથી (9), લાગ્યું (9), કર્યા (9), પ્રાંતમાં (9), રાજા (9), ઘરે (9), એમનો (9), લાગુ (9), રાજાએ (9), ખાને (9), પ્રાંતોમાં (9), પ્રાંત (9), કોંગ્રેસે (9), નહેરુ (9), જેમાં (9), આવ્યા (9), મૌલવી (9), જમિયતુલ (9), martyrs (8), freedom (8), struggle (8), partition (8), વેબગુર્જરી (8), નોંધઃ (8), શ્રેણીનો (8), સમીક્ષાનો (8), લેખકના (8), પ્રામાણિક (8), ત્રુટિ (8), જણાય (8), કરનારની (8), સરકારી (8), વ્યવસ્થા (8), બંગાળના (8), જેવું (8), મળ્યો (8), મુસ્લિમોની (8), વિરોધી (8), તેની (8), આવ્યું (8), કરવાનું (8), આપીને (8), બદલે (8), એવું (8), મજબૂત (8), માનતા (8), ખિલાફત (8), દેશો (8), મહત્ત્વનો (8), મુદ્દો (8), પંજાબના (8), વિચાર (8), cambridge (8), university (8), press (8), isbn (8), 9781107052123 (8), publisher (8), 1st (8), edition (8), october (8), list (8), price (8), 995 (8), english (8), મુદ્દા (8), પાંચ (8), બલિદાન (8), છીએ (8), નહોતું (8), આત્મનિર્ણયનો (8), શાસન (8), અમુક (8), મહંમદ (8), બહાર (8), ખાન (8), ઇસ્માઇલ (8), સાર્વભૌમ (8), સંદેલવીએ (8), ખરેખર (8), બનાવવાનો (8), ઉદાહરણ (8), જુદા (8), પયગંબર (8), સજા (8), જોડાણ (8), com (7), રહ્યું (7), indian (7), leave (7), comment (7), અહીં (7), વાતચીત (7), અછૂતો (7), દેશમાં (7), સમસ્યા (7), મુસ્લિમોને (7), બહુમતીવાળા (7), હિન્દુસ્તાનમાં (7), મુસ્લિમો (7), ઉકેલ (7), આવશે (7), ભારતની (7), નીતિ (7), પોતાનું (7), પહેલા (7), આંદોલન (7), લડાયક (7), વાયવ્ય (7), બદલો (7), વર્ષ (7), હિન્દુઓના (7), બધી (7), સલાહ (7), દલીલ (7), આથી (7), દેખાડ્યું (7), રચના (7), જરૂર (7), પાછા (7), આનો (7), તરત (7), ભલે (7), લાગ્યા (7), આપતાં (7), ભોગ (7), વેંકટ (7), કોશિશ (7), સાંસ્કૃતિક (7), આર્થિક (7), રહ્યો (7), લીગને (7), વિચારો (7), રહેતા (7), શિયાઓ (7), સખત (7), શબ્દોમાં (7), રિપોર્ટ (7), શબ્દ (7), ભારે (7), લીધું (7), કોંગ્રેસની (7), અંતિમ (7), ઇચ્છા (7), જમીન (7), મળવા (7), વતન (7), પહેલી (7), જાવેદે (7), ફોન (7), દિવસે (7), એબાદી (7), એવા (7), પરિણામે (7), નવી (6), ઉલ્લેખ (6), ઘણી (6), માગે (6), અંગત (6), ચર્ચાઓ (6), આવું (6), સિવાય (6), દાવો (6), તેવા (6), જેવો (6), કોંગ્રેસના (6), જાણે (6), સ્થાન (6), પહેલું (6), અંગ્રેજી (6), માંગ (6), હિન્દુસ્તાનની (6), યાદ (6), હોવા (6), હાથ (6), લખે (6), ઇસ્લામની (6), ભાર (6), આપવામાં (6), છેઃ (6), શકશે (6), થવા (6), લગભગ (6), કલ્પના (6), ભાષા (6), પ્રચાર (6), માટેના (6), મહત્ત્વની (6), ન્યાય (6), વ્યક્ત (6), માટેની (6), પ્રાંતોને (6), જીવન (6), રાજ્યમાં (6), શક્ય (6), શાંતિ (6), જ્યાં (6), હોવો (6), તેને (6), સંબંધો (6), સૈયદ (6), બન્યું (6), લાભ (6), shirin (6), ebadi (6), નૉબેલ (6), પાડી (6), એટલી (6), વાંધો (6), હજાર (6), પ્રધાન (6), લખતા (6), કાયદે (6), સજ્જાદે (6), બીમાર (6), વડા (6), http (6), માઉંટબૅટન (6), નોટ (6), શોધો (5), લેખ (5), આવો (5), પ્રત્યાઘાત (5), જિન્નાના (5), વલણ (5), થિયરી (5), આખી (5), વસ્તીને (5), અંકુશ (5), છૂટ (5), માગણીને (5), સંકેત (5), સીટો (5), સ્વીકાર (5), એનું (5), આક્ષેપ (5), વિશ્વયુદ્ધ (5), કારણો (5), મુખ્યત્વે (5), વચ્ચેની (5), બ્રિટન (5), તરફથી (5), કચડી (5), ઐતિહાસિક (5), મહત્ત્વ (5), લેશે (5), કબજો (5), સારો (5), મુસલમાનોનો (5), જેવી (5), સંયુક્ત (5), હાથમાં (5), બાબતમાં (5), પંજાબમાં (5), ખાતરી (5), આપ્યા (5), હિન્દુસ્તાનના (5), સરકારને (5), ચિંતા (5), દૂર (5), આપણા (5), વિગતો (5), લખીને (5), મળ્યું (5), કદાચ (5), કલાક (5), સમય (5), પાર્ટી (5), સૂચવ્યું (5), મુક્તિ (5), લઘુમતીમાં (5), હંમેશાં (5), સ્વીકારી (5), બનાવવાની (5), ઇનકાર (5), દરેક (5), પશ્ચિમમાં (5), પડકાર (5), આપવો (5), લેખો (5), પ્રકાશિત (5), લાગે (5), વિના (5), ભૂમિકા (5), વાચક (5), ભાષણો (5), પાકિસ્તાનનું (5), ઉર્દુમાં (5), લેખક (5), નવા (5), જઈએ (5), પસાર (5), ખાનને (5), શિયાઓના (5), શિયા (5), લેવાની (5), બધું (5), કરશું (5), બનાવી (5), જવાબદારી (5), જમ્મુ (5), મધ્ય (5), હકુમત (5), ખરી (5), સોમવારે (5), બરાબર (5), દસ્તાવેજ (5), પયગંબરના (5), ગયાં (5), અભિપ્રાયો (5), પશ્ચિમી (5), મૌલવીઓ (5), મીટિંગ (5), ઇંડિયા (5), મૌલાનાઓ (5), આંતરરાષ્ટ્રીય (5), પરિણામ (5), ગણાવી (5), ઘણા (5), પાસેથી (5), જોઈ (5), ઘટના (5), તું (5), મેહરી (5), દિવસ (5), માણસ (5), રાખવા (5), માગી (5), નેતાઓને (5), દિન (5), જવું (5), આકરી (5), ભાષણ (5), મામદોતે (5), અધિકારો (5), પાકિસ્તાને (5), આઝમ (5), નહેરુએ (5), ઉર્દુ (5), પ્રોફેસર (5), ઉસ્માની (5), ઉનકી (5), શેખ (5), www (5), લૉર્ડ (5), બેડરૂમમાં (5), લોકમત (5), મહારાજા (5), કાશ્મીરમાં (5), wordpress (4), blocked (4), spam (4), સંગ્રહ (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), ફ્રેંક (4), જિન્નાની (4), ગુજરાતીમાં (4), જિન્નાનો (4), પત્રકાર (4), નોકરીઓમાં (4), જવા (4), સંખ્યા (4), બુધવારે (4), નજરે (4), સાથી (4), ૧૯૪૧માં (4), મળેલી (4), સરહદો (4), સમસ્યાનો (4), ભાગે (4), ચાલ્યા (4), ઉપાય (4), લઘુમતીને (4), એટલા (4), ઊભી (4), કેન્દ્ર (4), જવાબદાર (4), હાલત (4), મતદાર (4), લઘુમતીઓને (4), દૈવી (4), વિષય (4), લશ્કરમાં (4), નકારી (4), હિન્દુસ્તાની (4), સાથ (4), બદલામાં (4), આપ્યાં (4), મનમાં (4), પ્રાંતની (4), સત્તા (4), કોમો (4), હિન્દુઓએ (4), સૈનિકો (4), જગ્યાએ (4), બંધ (4), જોરદાર (4), અફઘાનિસ્તાન (4), પોતાનાં (4), જોડાય (4), આવક (4), આધારે (4), ખોટી (4), ઠરાવી (4), જુદાં (4), યોગ્ય (4), વર્ગ (4), કાઢી (4), ભાગના (4), એનાં (4), દૃષ્ટિએ (4), કહેતા (4), આંબેડકરનું (4), નિબંધ (4), લખ્યો (4), પુસ્તકની (4), મળ્યા (4), મોરાએસે (4), ઊભા (4), પડ્યા (4), હિંમત (4), આઝાદ (4), જાણવા (4), રહેવાનું (4), અંતે (4), નવો (4), મુસલમાનોએ (4), સ્થાપિત (4), બનવાની (4), વિસ્તાર (4), સંપૂર્ણ (4), વચ્ચેના (4), નબળું (4), માનનારા (4), દાખલા (4), ધૂલિપાલા (4), કરતું (4), રૂપે (4), બનાવ્યું (4), સંગઠન (4), કહેવું (4), આશ્ચર્ય (4), વ્યક્તિગત (4), હાજર (4), નહેરુને (4), પ્રેમ (4), તમને (4), સત્તાઓ (4), ત્રીજા (4), કુરાન (4), અસર (4), કરતી (4), નિયમ (4), નાના (4), યુદ્ધ (4), ચૂંટણીમાં (4), અનીસુદ્દીન (4), ઠરાવમાં (4), રાજ્યો (4), અદલાબદલી (4), પ્રદેશ (4), વર્ષથી (4), સિંધ (4), વાજબી (4), આવવા (4), હેતુ (4), ઇસ્લામને (4), સ્વતંત્રતા (4), જીવનને (4), ઇલાહી (4), મેળવી (4), ઉપખંડ (4), વિવરણ (4), કેવું (4), હોવું (4), માહિતી (4), ઇસ્લામમાં (4), ગુલામ (4), ફરજ (4), સ્ત્રીઓ (4), ચૂંટણી (4), લોકોને (4), બન્યા (4), હેઠળની (4), પ્રાદેશિક (4), આની (4), આખો (4), બ્રિટને (4), હૉસ્ટેજ (4), બનાવવા (4), છોડીને (4), રૂપ (4), તુર્કી (4), તદ્દન (4), nobel (4), લઈને (4), હજી (4), પત્નીને (4), નામે (4), પાછળ (4), જેથી (4), ખબર (4), દરવાજો (4), વર્ષોથી (4), આખું (4), જાવેદના (4), લાગતું (4), એનાથી (4), થતી (4), છેક (4), કૉન્ફરન્સ (4), અપીલ (4), ૦૦૦ (4), બેઠક (4), અલ્હાબાદમાં (4), પ્રમુખ (4), બનતાં (4), જાહેરમાં (4), યમુના (4), હિમાયત (4), મુસાવિરે (4), જોડાવું (4), જોડાઈ (4), અખબારો (4), સજ્જાદ (4), સ્યોહારવીએ (4), પ્રેરણા (4), બચાવવા (4), ઝોનમાં (4), છેતરપીંડી (4), નું (4), તેથી (4), નક્કી (4), બઝ્મીના (4), લડાઈ (4), સરદાર (4), રહેવા (4), jui (4), પરિષદે (4), શબ્બીર (4), kashmir (4), pdf (4), પંડિત (4), કબાઇલીઓ (4), દેશી (4), this (3), other (3), blog (3), પેજ (3), સાથેની (3), ગાંધી (3), મંત્રણાઓ (3), વાતો (3), આંબેડકરના (3), પૂરી (3), અખબારે (3), thoughts (3), પ્રત્યે (3), ચાલી (3), અલીએ (3), તરફી (3), સ્વીકારે (3), હંમેશ (3), વસ્તીનું (3), બાન (3), ગણાવ્યો (3), સંકુચિત (3), લઘુમતીઓ (3), કેન્દ્રીય (3), માનવા (3), પ્રાંતીય (3), પ્રતિનિધિત્વ (3), દેશની (3), આંબેડકર (3), વિદ્રોહ (3), છોડી (3), આપવાનું (3), આનાં (3), સૈનિક (3), ભરતી (3), હુમલો (3), સૈનિકોએ (3), લડાઈમાં (3), ચલાવી (3), શાસક (3), પંજાબીઓ (3), મૂર્ખતાપૂર્ણ (3), કાયમ (3), વિનાની (3), સ્વાભાવિક (3), કોમોને (3), આંબેડકરની (3), લેવી (3), સારામાં (3), હિતમાં (3), કયા (3), સૈન્યમાં (3), સ્વાધીનતા (3), સેનાની (3), તેવી (3), બૃહદ (3), pan (3), islamism (3), કરવો (3), હોઈ (3), વતી (3), કરેલા (3), બનવાનો (3), સીધો (3), પ્રદેશો (3), જિલ્લા (3), આંકડા (3), પૂર્વ (3), બાંગ્લાદેશ (3), જ્યારે (3), મહત્ત્વનું (3), સાધનો (3), વૈજ્ઞાનિક (3), દલીલને (3), નદી (3), ઠેકડી (3), ભૌગોલિક (3), કુદરતી (3), વધે (3), ઠરાવને (3), વાંચવા (3), જાતે (3), કરું (3), પુસ્તકો (3), દાખલો (3), આઝાદી (3), વિદાય (3), કાર (3), અનુભવ (3), બોલે (3), અવાજ (3), દેખાઈ (3), આવીને (3), આપણી (3), ગણાવ્યા (3), પ્રથમ (3), એમનાં (3), હોવાનું (3), પ્રગટ (3), માંડી (3), સમર્થન (3), રાષ્ટ્રનો (3), સમાચાર (3), સમજૂતી (3), પાડવાનું (3), ખલિફાના (3), ખલિફા (3), મુસલમાનોમાં (3), મહેચ્છા (3), નવું (3), બનાવવું (3), રહેવું (3), ટુસીના (3), સૂર (3), રાષ્ટ્રો (3), બનાવવામાં (3), સોદાબાજી (3), ઉપયોગ (3), વિગતવાર (3), વધી (3), તેમને (3), મેળવવા (3), એકમાત્ર (3), લીગનું (3), ચાલે (3), પહોંચ્યા (3), મળતું (3), પરિષદ (3), બનાવ્યા (3), વારસ (3), માટેનો (3), રાષ્ટ્રમાં (3), ગવર્નમેન્ટ (3), ઝડપથી (3), લીગમાં (3), કરાવી (3), નિયમો (3), હોવી (3), ગવર્નર (3), મળવી (3), ધ્યાનમાં (3), રાજાના (3), ઉમેદવારોને (3), રિઝવીને (3), શિયાઓમાં (3), શંકાઓ (3), લિયાકતને (3), નામનું (3), ખુરશીદ (3), અમને (3), થતું (3), સવાલો (3), બધાં (3), બનવાનું (3), રાજ્યોના (3), ઝોન (3), કશું (3), બંગાળમાં (3), કરવું (3), હૈદરાબાદ (3), પ્રજા (3), સૂચન (3), રિઝવીનો (3), કરવી (3), મેરઠ (3), તેનું (3), સાબિત (3), મંડળો (3), ખંડ (3), હાંકી (3), બર્ર (3), ક્યાંક (3), ઉપખંડમાં (3), રિઝવીએ (3), સ્વાધીન (3), જન્મ (3), સતત (3), નેતાઓમાં (3), સુન્નીઓ (3), જૂના (3), maari (3), baari (3), થતો (3), પોતાને (3), અનુકૂળ (3), આદર્શ (3), સંબંધ (3), પ્રકારના (3), વેરો (3), જઝિયા (3), લશ્કર (3), માફ (3), કરાશે (3), ખલિફાનું (3), કાબૂ (3), અલ્લાહની (3), સંદર્ભમાં (3), મુસદ્દો (3), જેના (3), નૅશનલ (3), દેખાડે (3), રાજ્યની (3), આધુનિક (3), નેતાગીરી (3), બંગાળ (3), ખલિક (3), ફેડરેશન (3), ચાર (3), નાની (3), રાખે (3), ભરોસો (3), સફળ (3), લખનઉમાં (3), બનીને (3), લક્ષ્ય (3), ઇસ્લામનું (3), પાયે (3), જાઉં (3), જેનો (3), હિટલર (3), ઈશ્વરી (3), ટીકાનો (3), સમાજમાં (3), તફાવત (3), મદીનામાં (3), ઇતિહાસમાં (3), શબ્દો (3), iran (3), મુક્ત (3), પત્ની (3), એબાદીને (3), એકલો (3), મહિલા (3), નિવેદન (3), સમર્થક (3), કરતો (3), તારા (3), નાખવાની (3), એમાંથી (3), ભરાઈ (3), નીચે (3), બન્નેને (3), જોઈને (3), કહેતી (3), બહાનું (3), ખરો (3), સારી (3), થોડા (3), માન્યતા (3), મંજૂરી (3), પુરસ્કાર (3), કથા (3), જાતિ (3), ધૂલિપાલાના (3), લાંબા (3), ૧૯૪૦ના (3), જમિયતના (3), ખૂણે (3), જમિયતે (3), દિલ્હીમાં (3), લોકોએ (3), જેની (3), મીટિંગો (3), બેઠા (3), ખરું (3), માણસો (3), ઝિંદાબાદ (3), શક્યા (3), ચાલુ (3), અંબાલા (3), આપવું (3), આવા (3), શકાશે (3), કલકત્તા (3), ઇચ્છતા (3), આપતા (3), રાષ્ટ્રીયતા (3), દીને (3), નહીંતર (3), ઉમેર્યું (3), થતાં (3), મૂડી (3), બ્રિટનની (3), રાજીનામાં (3), આપવાની (3), ઊભો (3), રાષ્ટ્રવાદી (3), સામેલ (3), હિંદના (3), બ્રિટનના (3), પ્રતિનિધિ (3), કોમના (3), પડતા (3), પૂર્વમાં (3), અત્યાચાર (3), ખોટું (3), બિહારમાં (3), રાષ્ટ્રોનો (3), સભ્ય (3), નાખવાનું (3), પાકિસ્તાની (3), મુત્તહિદા (3), કૌમિયત (3), અત્યારે (3), હજારો (3), લતીફને (3), અખબાર (3), ખારિજીઓ (3), આશરો (3), રાત (3), કરીએ (3), મારો (3), યહુદીઓ (3), પયગંબરે (3), 1947 (3), ઇસ્મે (3), પટેલ (3), કાશ્મીરનો (3), શ્રીનગર (3), મહારાજાને (3), મહારાજાએ (3), હિંસા (3), જાણ (3), હરિ (3), ડોમિનિયનમાં (3), કચ્છ (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 331 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), email (2), address (2), મોરાએસનો (2), મંત્રણા (2), આંબેડકરનો (2), અભિપ્રાય (2), બાકી (2), રસપ્રદ (2), મોરાએસને (2), વીસ (2), જેટલી (2), વિચારોની (2), બરકત (2), સેવા (2), માન્યું (2), લઘુમતીઓની (2), બંગાળની (2), સૂચવ્યો (2), સ્થળાંતર (2), માગણીમાં (2), રાખીને (2), વ્યૂહ (2), પકિસ્તાન (2), હાલ (2), કાયમી (2), અન્યાય (2), સ્વરૂપે (2), ધારાસભાઓમાં (2), પાસાં (2), ત્રણેય (2), ઊઠ્યો (2), વિશ્લેષણ (2), પાડો (2), ઘોર (2), આપવી (2), ઝાટકે (2), સારા (2), જરા (2), પ્રશ્ન (2), ૧૮૫૭ના (2), સેનામાં (2), ઓછી (2), પંજાબે (2), અંગ્રેજોને (2), તખ્તા (2), અંગ્રેજો (2), નાખ્યા (2), હકુમતે (2), ખિલાફતના (2), વખતથી (2), શંકા (2), સંરક્ષણ (2), પરનો (2), પ્રાંતોની (2), પ્રમાણ (2), ઘટશે (2), ભારપૂર્વક (2), જતો (2), માનીને (2), સંરચના (2), મૂકી (2), સરકારમાં (2), સામનો (2), ચડિયાતો (2), હુકમ (2), ધારો (2), આક્રમણ (2), ખરા (2), ચિંતાનો (2), પ્રાંતોમાંથી (2), હિન્દુઓનું (2), ભાગલાને (2), ભાગમાં (2), પશ્ચિમ (2), કુલ (2), રૂપિયા (2), ભાગલાથી (2), મંતવ્ય (2), સુરક્ષા (2), અંગે (2), વાઇસરૉય (2), આગ્રહી (2), પહેલો (2), જવાનો (2), હિમાયતી (2), ઉડાડી (2), માનવાનો (2), દેશોની (2), આપેલી (2), ગાંધીજીને (2), લાગ્યો (2), ટુસીનું (2), ઉપલબ્ધ (2), ભલામણ (2), બીજાં (2), ઘણાં (2), nationalism (2), conflict (2), તારીખે (2), સંખ્યાએ (2), નિષ્ફળ (2), અનુમાન (2), ટેબલ (2), જતાં (2), રાહ (2), મૂક્યો (2), મોરાએસ (2), વ્યવહારુ (2), વકીલ (2), ઊતર્યા (2), મહાન (2), શાયર (2), ઇક્બાલની (2), સ્થિર (2), બોલ્યા (2), શ્વાસ (2), ઇકબાલનો (2), જગતને (2), કરાવવાની (2), રચનાને (2), ૧૯૪૨માં (2), સુલેરી (2), લાહોરમાં (2), મુલાકાત (2), આપનારા (2), શકીએ (2), આપણો (2), બહુમતીના (2), જાણતા (2), જોડવાનો (2), પ્રયત્ન (2), મોટું (2), રાખ્યું (2), એમનાથી (2), ઉલટી (2), ખરાબ (2), તર્ક (2), સોવિયેત (2), પ્રદેશોમાં (2), માગશે (2), ચીન (2), રાજ્યોને (2), ખતરો (2), દેખાડ્યો (2), અંત (2), દુનિયાના (2), શક્યું (2), જાતિને (2), લાખ (2), વિકલ્પ (2), પુસ્તકમાં (2), સામાજિક (2), વિગતે (2), ટુસી (2), હકીકત (2), દર્શાવી (2), કોંગ્રેસનાં (2), દ્વિરાષ્ટ્રનો (2), પુસ્તકનું (2), ખુલ્લા (2), મનથી (2), નાં (2), બંધારણ (2), દળદાર (2), લેખોનો (2), ડૉન (2), દૈનિક (2), અનેક (2), ભજવ્યો (2), જોશભેર (2), બનવું (2), dawn (2), અશક્ય (2), વાતનું (2), આકાર (2), રહીને (2), વિગતોમાં (2), મળીએ (2), મહેમાનોને (2), મુંબઈમાં (2), ક્યારે (2), ખાવાનું (2), છેલ્લી (2), ઘડીએ (2), મુંબઈ (2), માનમાં (2), ચેરમૅન (2), જવાહરલાલ (2), ભત્રીજા (2), સિદ્ધાંતોને (2), સમજાતું (2), લાગી (2), સૂચનનો (2), અબૂ (2), સુન્ની (2), શિયાઓને (2), રચાતી (2), મળવું (2), બાબતોમાં (2), શિયાઓની (2), સંસ્થાઓ (2), કોમની (2), લાહોરની (2), ભાઈએ (2), મૂળભૂત (2), તેવું (2), પડ્યો (2), બેગમ (2), કાઝી (2), મળીને (2), ફિલ્મ (2), અકસ્માત (2), કમિટીના (2), લેતા (2), માન્યા (2), સમાધાન (2), રિપોર્ટને (2), કિસ્સો (2), ૧૯૪૭ (2), નવાબ (2), ધ્યાનથી (2), એકસાથે (2), જોડવાની (2), સ્પષ્ટતા (2), મહાસંઘ (2), પરસ્પર (2), સમજણ (2), સોંપવામાં (2), સિકંદર (2), હયાત (2), પ્રાંતિક (2), કાશ્મીરની (2), હોવાથી (2), સેન્ટ્રલ (2), કાઢે (2), હૈદરાબાદને (2), બનાવવાનું (2), ભારતનું (2), રાજ્યોમાં (2), આટલી (2), સમાવવાની (2), આગરા (2), ઇસ્લામનો (2), નમાઝ (2), ઝિંદગી (2), દુનિયામાં (2), પદ્ધતિ (2), નિયત (2), ભર્યો (2), રહેતી (2), ૧૮૫૭ (2), ઇતિહાસ (2), રમખાણો (2), સવિનય (2), કાનૂન (2), ભંગના (2), થયેલા (2), અઝમ (2), વાપરે (2), મુલ્ક (2), ભારતને (2), પ્રભાવિત (2), સાચું (2), મળતી (2), આગળપડતું (2), વેર (2), લીગનો (2), લોકશાહીની (2), દેખાય (2), નબળા (2), લોકોના (2), એકત્ર (2), બિનમુસ્લિમ (2), દુશ્મન (2), જેહાદ (2), ખુલાસો (2), નાણાકીય (2), નાગરિક (2), નોકરીઓ (2), જોડાવાની (2), સ્વેચ્છાએ (2), કુરાનની (2), મુસલમાનની (2), ઉલેમાઓ (2), માર્ગદર્શન (2), દુનિયાને (2), સમાજ (2), સભ્યો (2), બંધારણીય (2), અબૂલ (2), નેતૃત્વ (2), ખલિફાની (2), બાંધછોડની (2), શાસકોએ (2), ઊતરીએ (2), લેવો (2), ફેડરેશનોની (2), ઉપર (2), સભામાં (2), રાષ્ટ્રવાદ (2), પૂજા (2), દાસ (2), મઝહબ (2), શરીઅત (2), સાહેબે (2), ભાષણમાંથી (2), જોયું (2), દુનિયા (2), મારું (2), માદરે (2), દઉં (2), મહાત્મા (2), પ્રભાવ (2), દેખાતા (2), વિચારધારાનું (2), ટૉલ્સ્ટોયની (2), આવૃત્તિ (2), એમનામાં (2), નિર્માણ (2), અનીશ્વરી (2), ઈશ્વર (2), વ્યવસ્થાની (2), રાજ્યવ્યવસ્થા (2), શાસકો (2), ભ્રષ્ટ (2), ઈરાન (2), રાજસત્તાઓ (2), સરકારની (2), કહેવાનું (2), કેટલાક (2), ન્યાયમાં (2), અજોડ (2), સ્વરાજ (2), ડોમિનિયન (2), શાંતિથી (2), તેવો (2), આપજો (2), laureate (2), from (2), વેબ (2), ગુર્જરી (2), પ્રસાર (2), web (2), org (2), સર્ટીફિકેટ (2), એવિન (2), જેલ (2), પહોંચ્યો (2), દગો (2), શિરીનને (2), લગ્ન (2), જૂની (2), બન્નેએ (2), કર્યાં (2), બોલી (2), નાખ્યું (2), લાયક (2), ઉથલાવી (2), વિદેશી (2), તારી (2), બચાવ (2), આપતો (2), એજન્ટ (2), એજન્ટે (2), મોઢામાંથી (2), જાવેદની (2), સેલમાં (2), જાસૂસી (2), આંખે (2), પાટા (2), બાંધ્યા (2), પથ્થરોથી (2), જજે (2), કેસ (2), પૂરો (2), કોરડા (2), થોડી (2), સ્થળે (2), મિસ (2), મેહરીને (2), જામ (2), જાફરી (2), ઘરમાં (2), નીકળી (2), વર્ષના (2), ખાલી (2), ચાલતો (2), મળતાં (2), છેલ્લો (2), લાંબો (2), તબીયત (2), સૂવા (2), લાંબી (2), તકલીફ (2), જઈને (2), પતિ (2), દીકરી (2), ખાનગી (2), કાર્ડ (2), ઇરાનના (2), વિભાગમાં (2), પદો (2), રહ્યાં (2), સોંપી (2), સ્તરે (2), નાખે (2), તેનાં (2), મામદોત (2), હિન્દુસ્તાનનો (2), ૧૯૪૦ની (2), ઑગસ્ટે (2), અછૂતિસ્તાન (2), પાર્ટીએ (2), રાષ્ટ્રીય (2), આત્મનિર્ણયના (2), નેતાઓએ (2), તરફેણમાં (2), પક્ષે (2), સ્વબચાવ (2), કસાઈઓને (2), રાખવાની (2), ટુકડા (2), ગાંધીજીની (2), વગરની (2), શીખોનું (2), પરિષદમાં (2), એકઠા (2), કાનપુરમાં (2), શીખોએ (2), મુફ્તી (2), જવાબમાં (2), ભેદભાવ (2), અવિભાજ્ય (2), જમિયત (2), હિન્દ (2), અલ્લાહ (2), બલૂચિસ્તાનને (2), વખત (2), ક્રિપ્સ (2), મિશને (2), ઍપ્રિલ (2), સરઘસ (2), કમાનને (2), અપાયું (2), મોમીનો (2), ઘણું (2), મહત્ત્વના (2), હાકલ (2), તેનાથી (2), સમર્થકો (2), ૧૯મી (2), લોકોમાં (2), ઠેર (2), ઇસ્લામે (2), બહાદુર (2), યોજનાને (2), જણાવ્યા (2), નાનાં (2), વાદવિવાદ (2), પાકિસ્તાનઃ (2), ઍક્ટ (2), બન્યો (2), અંગ્રેજોની (2), આને (2), બચાવી (2), ગોળમેજી (2), ઇંડિયન (2), ટકાવારી (2), વધતી (2), વસ્તીમાં (2), વિશેની (2), નવેમ્બરે (2), શાહનવાઝ (2), પ્રદેશોની (2), સ્થાનિક (2), લીગી (2), ખાનના (2), પ્રાંતને (2), આવતું (2), આવેલા (2), શબ્દાવલી (2), સાર્વભૌમત્વ (2), ભેળવી (2), આપશે (2), ખોટો (2), ઇરાન (2), કૉમનવેલ્થ (2), દેખાડી (2), બનાવવાથી (2), એકસમાન (2), અકબરે (2), નામનો (2), અલોપ (2), મહાસભામાં (2), કંઇ (2), ફેર (2), કોંગ્રેસી (2), મુંજે (2), રાષ્ટ્રીયતાના (2), પાડવાની (2), લાવીને (2), મહેફિલ (2), ગાંધીજીના (2), બદાયુંમાં (2), નોંધ (2), લેવાનું (2), બરેલીના (2), રિઝવીના (2), અલીના (2), ભાષણમાં (2), વિસ્તારોમાં (2), એલાન (2), નજર (2), વાચકોની (2), સ્યોહારવી (2), ખરીદી (2), મૂડીને (2), સમજ (2), ૧૯૩૭માં (2), લડવા (2), જોતરી (2), ૧૯૩૦માં (2), ઇકબાલે (2), ત્યાંથી (2), ઇલ્હામ (2), બકિંગહામની (2), બ્રિટનને (2), બનાવવી (2), સામ્રાજ્યવાદ (2), હિફ્ઝુર (2), રહેમાન (2), યોજનાની (2), ૧૯૪૫ (2), મૂળ (2), ફરીથી (2), ત્રીસ (2), રાજકારણમાં (2), દિશામાં (2), મુસલમાનને (2), શકતો (2), અત્યારનું (2), પાતળી (2), પકડ્યો (2), મેંગ્લોરી (2), પાડવામાં (2), લોકપ્રિય (2), ૧૯૩૭ (2), પૂછતા (2), ઉઠાવ્યા (2), નારા (2), કૉલેજના (2), વિદ્યાર્થી (2), જૉઇંટ (2), થઈને (2), સારું (2), કરોડનો (2), તુર્કીના (2), તુર્કીએ (2), દેશે (2), રાખવામાં (2), થતા (2), બિનમુસ્લિમોને (2), બિહારના (2), આગળપડતા (2), લાઇન (2), યોજનાનો (2), જમિયતનો (2), આનંદ (2), ચોખ્ખા (2), લીગરો (2), સરનામું (2), કેવા (2), ચોક્કસ (2), હાથમાંથી (2), તેમાંથી (2), ધનવાન (2), સમજદાર (2), શકો (2), અસભ્ય (2), જશો (2), સહેલું (2), લખું (2), તમારો (2), લાગશે (2), પત્રો (2), વાચકો (2), વાચકોએ (2), શાહ (2), મતલબી (2), સમસ્યાઓ (2), હિન્દી (2), ઉર્દુની (2), પવિત્ર (2), ભૂમિ (2), બનાવ (2), હિજરત (2), લોકોની (2), કોલસા (2), આજની (2), ચલાવવા (2), પહેલવાની (2), નુકસાનકારક (2), દ્રોહી (2), હૈદરાબાદના (2), નોકરી (2), અબ્દુલ (2), અભ્યાસ (2), દરખાસ્ત (2), ઉલ્ટું (2), કહો (2), વાચકોને (2), વાંચી (2), વર્ષોમાં (2), અખબારોની (2), તેટલું (2), સુધીમાં (2), રેફરેન્ડમ (2), juh (2), ઉસ્માનીના (2), પહેલવાન (2), નુકસાન (2), કાફિરો (2), ખારિજી (2), સંસ્કૃતિના (2), ઇતિહાસનો (2), જૂથ (2), કોમનું (2), નેકી (2), ઉસે (2), ઇસકો (2), હૂં (2), વાહિદ (2), વિવાદ (2), અશરફ (2), થાનવી (2), નેતાઓની (2), ગાંધીવાદ (2), સામ્યવાદ (2), કમાલવાદ (2), ગ્રુપમાં (2), ઉસ્માનીની (2), દારુલ (2), ઉલૂમ (2), સત્ય (2), mountbatten (2), jinnah (2), https (2), books (2), વગર (2), જનરલ (2), ફરિયાદ (2), સ્વીકાર્યું (2), સેના (2), અબ્દુલ્લાહ (2), હટી (2), દેતા (2), મોકલીને (2), સમાપ્ત (2), હિંસાથી (2), ડૉમિનિયનમાં (2), ભારતે (2), સૈન્ય (2), મોકલ્યું (2), મીરપુર (2), જોડાવાનું (2), તાર (2), સરકારે (2), ૨૪મીએ (2), પાછી (2), સહી (2), મોકલી (2), ફૉર્મ્યૂલા (2), રહેવાની (2), જૂનાગઢ (2), કહીશ (2), જણાયા (2), ત્યાંના (2), અફરીદીઓ (2), ડિફેન્સ (2), કાઉંસિલની (2), માગું (2), સંકટની (2), કરાર (2), ઑક્ટોબરે (2), ડોમિનિયનો (2), સિંહ (2), રજવાડાં (2), સર્વોપરિતા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below


Text of the page (random words):
સે વડા પ્રધાન નહેરુને આનું વિવરણ આપ્યું તે બહુ રોચક છે એમણે નહેરુને લખ્યું કે વાતચીતની કોઈ નોટ લીધી નથી એટલે આ બધું શક્ય તેટલું લખ્યું છે એમણે આ નોટ સરદાર પટેલ સિવાય કોઈને ન દેખાડવાની વિનંતિ પણ કરી માઉંટબૅટન લખે છે અમે લાહોર પહોંચ્યા ત્યારે ખબર પડી કે લિયાકત અલી ખાન હજી બીમાર જ છે અને સરકારી ઑફિસે આવતા નથી લાહોરમાં જૉઇંટ ડિફેન્સ કાઉંસિલની મીટિંગ રાખવી પડે અને એના માટે હું નહેરુને સાથે લઈ જાઉં એટલે એમણે બીમારીનું બહાનું આપ્યું હતું એટલે મેં નક્કી કર્યું કે હવે ડિફેન્સ કાઉંસિલની મીટિંગ તો લિયાકત અલી ખાનને ઘરે જ એમના બેડરૂમમાં જ મળવી જોઈએ એટલે એજન્ડાના ૨૮માંથી ૨૬ મુદ્દા મેં પડતા મૂક્યા લિયાકતને ઘરે પહોંચ્યા અને એમના બેડરૂમમાં જ બેઠક ચાલુ રાખી લિયાકત બીમાર લાગતા હતા અને પગ પર કામળો વીંટીને બેઠા હતા બે મુદ્દા પૂરા થતાં બીજા બધા ચાલ્યા ગયા અને હું ઇસ્મે અને લિયાકત ત્રણ જણ જ રહ્યા મેં એમને જૂનાગઢના જોડાણ વિશે અને કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરી મેં એમને એક નોટ વાંચવા આપી જે એમણે વાંચી લીધી પછી મેં પાછી લઈ લીધી લિયાકત અલી ખાનનો મૂળ મુદ્દો એ હતો કે મહારાજાએ પાકિસ્તાન સાથે વાત કરવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી છે અને એમણે હિન્દુઓને જમ્મુ તરફથી પૂંછ અને મીરપુર વિસ્તારમાં મોકલીને મુસલમાનોની કતલ કરાવી છે ત્યાંના કબાઇલીઓ આ સાંખી શકે તેમ નહોતા એટલે શ્રીનગર તરફ ધસી ગયા મેં એમને કહ્યું કે અફરીદીઓ પાકિસ્તાન સરકારને ખબર પણ ન હોય તેમ મોટરોમાં પેશાવરથી આગળ ગયા એમ તમે કહો છો તે અમે માની લેશું એમ તમે ધારો છો એમણે આ બાબતનો ઇનકાર ન કર્યો પણ કહ્યું કે સરકારે એમને રોકવા માટે કંઈ કર્યું હોત તો બીજા કબીલાઓ પર એની અસર પડી હોત મેં એમને ખાતરી આપી કે કાશ્મીરમાં લોકમત લેવો જોઈએ એમ મારી સરકાર ખરા હૃદયથી માને છે મેં આની ફૉર્મ્યૂલાનો મુસદ્દો પણ દેખાડ્યો અને કહ્યું કે જૂનાગઢમાં પણ એમ જ કરશું લિયાકત બહુ ડિપ્રેસ્ડ જણાયા અને લડાઈ અટકાવવા કંઈ કરવા માટે ઉત્સુક ન જણાયા એ બહુ થાકી ગયા હોય એમ લાગતું હતું અમે ઊઠ્યા અને કહ્યું કે અત્યારે જિન્ના સાથે લંચ લેવા જઈએ છીએ અને જો તમે ઇચ્છતા હો તો અમે પાછા આવીને વાતચીત આગળ ચલાવવા તૈયાર છીએ એમણે બહુ ઉત્સાહથી આ સ્વીકાર્યું અને અમને વિદાય આપી હવે જિન્ના સાથે માઉંટબૅટન લખે છેઃ સાડાત્રણ કલાક સુધી બહુ જ કઠણ વાતચીત ચાલી મોટા ભાગનો સમય કાશ્મીરે જ લીધો આ વાતચીતના ચાર ભાગ કરીને લખું છું પહેલાં તો જે દેશી રાજ્યોના જોડાણ વિશે વિવાદ હોય તેના વિશે ભારતની નીતિ વિશે ચર્ચા થઈ ફૉર્મ્યૂલા એ હતી કે જે રાજ્યમાં બહુમતી કોમનું રાજ ન હોય તેણે ક્યાં જોડાવું એ એની પ્રજા નક્કી કરે જિન્નાએ કહ્યું કે પહેલાં તો કહ્યું કે આ અર્થ વગરનું છે પ્રજામાં જેની બહુમતી હોય તે જ રાજ્ય ભારત કે પાકિસ્તાન સાથે એણે જવું જોઈએ એટલે તમે જો સીધેસીધું કાશ્મીર આપી દેશો તો જૂનાગઢને ભારતમાં ભેળવી દેવાનું હું કહીશ મેં કહ્યું કે આમ છતાં જ્યાં શાસકે જોડાણ કરી લીધું હોય તેને એની ઇચ્છા વિરુદ્ધ મારી સરકાર નહીં બદલે સિવાય કે એમ લાગે કે સ્થાનિક પ્રજા આવું જોડાણ પસંદ નથી કરતી જિન્નાએ હવે કહ્યું કે આ ફૉર્મ્યૂલા ન ચાલે કારણ કે હૈદરાબાદે સ્વતંત્ર રહેવાની ઇચ્છા જાહેર કરી છે આ ફૉર્મ્યૂલામાં એનો રસ્તો નથી મેં કહ્યું કે હૈદરાબાદની સમસ્યાનો ઉકેલ આપણે લાવીશું અને એમાં વિવાદગ્રસ્ત જોડાણવાળાં રાજ્યોના સંદર્ભમાં વિચાર કરશું જિન્નાએ કહ્યું કે મારી પાસે આ સૂચન રજૂ થશે તો હું ધ્યાનથી વિચારીશ મેં એમને સ્પષ્ટ કહ્યું કે જે સિદ્ધાંત જૂનાગઢ કે હૈદરાબાદને લાગુ ન પડે તે કાશ્મીરને પણ લાગુ નહીં પાડી શકાય એટલે નિઝામને ફરજિયાત જોડાણ કરવું પડે એવી સ્થિતિ ઊભી થાય તેમાં તમે ભાગીદાર બનશો એમ અમે માની શકતા નથી બીજો મુદ્દો કાશ્મીરનો હતો મેં લિયાકત અલી ખાનને જે નોટ બતાવી હતી તે જિન્નાને પણ વાંચવા આપી એ રાખવા માગતા હતા પણ મેં એ નોટ પાછી લઈ લીધી અને સહી વગરની કૉપી આપી આપણે જે ઝડપથી શ્રીનગરમાં સેના મોકલી દીધી એનાથી એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું પરંતુ મારી નોટ સામે સવાલ ન ઉઠાવ્યા એમની મુખ્ય ફરિયાદ એ હતી કે ભારત સરકારે પાકિસ્તાનને સમયસર માહિતી ન આપી કે કાશ્મીરમાં એ શું કરવા માગે છે મેં કહ્યું કે કબાઇલીઓ ઘૂસ્યા છે એવી પાકી ખબર જ ૨૪મીએ મળી તે પછી ૨૬મીએ મહારાજાનો પત્ર મળ્યો તે પછી એક પણ ક્ષણ ગુમાવી શકાય એમ નહોતું પણ પંડિત નહેરુએ લિયાકત અલી ખાનને તારથી જાણ કરી દીધી હતી જિન્નાએ કહ્યું કે ૨૪મીએ જ જાણ કરી હોત કે કાશ્મીરમાં હાલત ખરાબ છે અને પાકિસ્તાનની મદદ માગી હોત તો બધી ઝંઝટ અત્યાર સુધીમાં દૂર થઈ ગઈ હોત જિન્નાએ ફાઇલોમાઅં જોઈને કહ્યું કે તાર તો લશ્કર ઊતર્યા પછી મળ્યો છે અને એમાં પાકિસ્તાનાનો સહકાર નથી માગ્યો એમાં માત્ર જોડાણ અને લશ્કર મોકલ્યાનું જણાવ્યું છે પછી એમણે ઉમેર્યું કે આ જોડાણ સાચું નથી છેતરપીંડી અને હિંસાથી સાધવામાં આવ્યું છે મેં સવાલ કર્યો કે પાકિસ્તાન સરકારના નિવેદન પ્રમાણે પણ કાશ્મીરના મહારાજાને સંપૂર્ણ અધિકાર હતો તમે એને છેતરપીંડી કેમ કહી શકો જોડાણ તદ્દન કાયદા પ્રમાણે છે જિન્નાએ કહ્યું કે લાંબા વખતથી કાવતરું ચાલતું હતું અને એ હિંસા સાથે સમાપ્ત થયું છે મેં એમને કહ્યું કે મહારાજા સ્વતંત્ર રહેવા માગતા હતા પણ હિંસાથી જ એમને કોઈ ડૉમિનિયનમાં જોડાવાની ફરજ પાડી શકાઈ હોત હિંસા તો કબાઇલીઓએ કરી છે અને એના માટે પાકિસ્તાન જવાબદાર છે જિન્ના કહેતા રહ્યા કે ભારતે સૈન્ય મોકલ્યું એટલે હિંસા થઈ અને હું એનો જવાબ આપતો રહ્યો આથી જિન્ના ખિજાયા એમને લાગ્યું કે હું my apparent denseness જાડી બુદ્ધિનો છું જિન્ના પણ મીરપુર અને પૂંછની વાત કરતા રહ્યા હું ના કહેતો રહ્યો એટલે જિન્નાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આ કત્લેઆમ કરી મેં કહ્યું કે હિન્દુઓએ ત્યાં જઈને આમ કર્યું હોય તો પણ એ કાશ્મીરી હિન્દુઓએ કર્યું હોય અને એનો હેતુ એ તો ન જ હોય કે કબાઇલીઓને ભડકાવવા કે જેથી એ શ્રીનગર પર હુમલો કરે અને મહારાજાને ભારત સાથે જોડાવાનું બહાનું મળી જાય મેં એમને યાદ આપ્યું કે હું કાશ્મીર ગયો હતો ત્યારે મહારાજાની સાથે એમની કારમાં હતો ત્યારે લોકમત લેવાની સલાહ આપી હતી પણ બીજા દિવસે મેં એમને એમના વડા પ્રધાન અને મારા પ્રાઇવેટ સેક્રેટરીએ જ્યૉર્જ ઍબલની હાજરીમાં એમની સાથે ઔપચારિક બેઠક રાખવા કહ્યું તો એમણે બીમાર છે અને જલદી સૂવા ગયા છે એમ કહેવડાવી દીધું કાશ્મીર માટેના રેસિડન્ટને પણ મેં કહ્યું હતું કે એ મહારાજાને સતત આ સલાહ આપ્યા કરે પણ મહારાજા આ વાત હંમેશાં ટાળી દેતા અને હળવી વાતો શરૂ કરી દેતા જિન્નાએ કહ્યું કે મહારાજાએ ડોગરાઓને મોકલીને ૯૦ હજાર મુસલમાનોને મરાવી નાખ્યા મેં કહ્યું કે એ બહુ કરપીણ ઘટના છે અને પંડિત નહેરુએ એને ભયાનક બનાવ ગણાવ્યો છે બન્ને પક્ષો હટી જાય લૉર્ડ ઈસ્મેએ કહ્યું કે સવાલ તો લડાઈ કે રોકવી તેનો છે જિન્નાએ કહ્યું કે બન્ને પક્ષોએ તરત એકી સાથે પાછા હટી જવું જોઈએ મેં પૂછ્યું કે કબાઇલીઓ કેમ પાછા હટશે એમણે કહ્યું કે એમને તો બસ હું હુકમ આપીશ એટલી વાર કબાઇલીઓ પર એમનો આટલો અંકુશ છે તેની મને નવાઈ લાગી એમણે કહ્યું કે હું તૈયાર હોઉં તો તેઓ શ્રીનગર જવા તૈયાર છે બધું ૨૪ કલાકમાં થાળે પડી જશે લોકમત કેમ નહીં મેં જિન્નાને પૂછ્યું કે તમે લોકમત માટે કેમ તૈયાર નથી એમણે કહ્યું કે ભારતની સેના ત્યાં હાજર હોય અને શેખ અબ્દુલ્લાહ સત્તામાં હોય તો સામાન્ય મુસલમાનની હિંમત જ ન થાય કે એ પાકિસ્તાન માટે મત આપે મેં સૂચવ્યું કે આપણે યુનોમાં જઈએ જિન્નાએ ના પાડી અને મને કહ્યું કે તમે અને હું આપણે બે જ જણ ત્યાં લોકમત લઈ શકીએ તેમ છીએ મેં કહ્યું કે હું તો બંધારણીય ગવર્નર જનરલ છું અને બ્રિટિશર છું મારી સરકાર મારો ભરોસો કરી લેશે પણ ઍટલી બ્રિટનના વડા પ્રધાન તો મને હા નહીં જ પાડે જિન્નાનો સવાલઃ સરદાર પટેલ કેમ ન આવ્યા જિન્નાએ બહુ કડવાશથી ફરિયાદ કરી કે એમણે ભારત સરકારને મંત્રણાઓ માટે લાહોર આવવા આમંત્રણ આપ્યું તે એમણે બહુ જ ઉદારતાથી સ્વીકાર્યું પણ પછી એક માણસ નહેરુ બીમાર પડે તેથી બીજો કોઈ પ્રધાન શા માટે ન આવી શકે દાખલા તરીકે સરદાર પટેલ આવી શક્યા હોત કાશ્મીરનો સવાલ મહત્ત્વનો હતો જિન્નાએ પૂછ્યું કે પંડિત નહેરુ હવે વહેલામાં વહેલા લાહોર ક્યારે આવી શકે મેં કહ્યું કે હવે તમારો વારો છે લાહોર તો હું આવી ગયો તમે મારા મહેમાન બનજો નહેરુ બીમાર છે એટલે હું તમને એમના બેડરૂમમાં લઈ જઈશ હું તો તમારા વડા પ્રધાનને પણ એમના બેડરૂમમાં મળી આવ્યો જિન્નાએ કહ્યું કે કોઈના બેડરૂમમાં જવાનો સવાલ નથી પણ હમણાં લાહોરથી તેઓ નીકળી શકે તેમ નથી કારણ કે બધો ભાર એમના ખભે છે માઉંટબૅટન કહે છે કે મેં એમને પૂછ્યું કે કાશ્મીર કરતાં પણ વધારે અગત્યનું કામ શું હોય એમણે કહ્યું કે એમણે કાશ્મીર વિશે કૉમનવેલ્થની મદદ માગી એટલે એમને બહુ નિરાશા થઈ છે મેં જેમ વાત શરૂ કરી હતી તેમ જ પૂરી કરી મેં કહ્યું કે કાશ્મીર વિશે હું કંઈ બોલી ન શકું કારણ કે પંડિત નહેરુ આવવાના હતા પણ એમણે સંદેશ મોકલ્યો કે એમની તબીયત સારી નથી એટલે હું તો તૈયારી વગર અધિકાર વગર આવ્યો છું અને અત્યારે હું ભારતના ગવર્નર જનરલ તરીકે નહીં પણ ભાગલા માટે જવાબદાર માજી વાઇસરૉય તરીકે બોલું છું છેલ્લો શબ્દ સાંજના પાંચ થવા આવ્યા હતા અને હવે લિયાકત અલીખાન પાસે પાછા પહોંચાય તેમ નહોતું લૉર્ડ ઇસ્મે એમને ફોન કરવા ગયા એટલી વાર હું જિન્ના સાથે એકલો હતો મેં એમને કહી દીધું કે તમે નિવેદન કરીને છેતરપીંડી વગેરે આક્ષેપ ભારત સરકાર પર કર્યા છે તે રાજદ્વારીને ન છાજે તેવા અણઘડ અને અસભ્ય આક્ષેપો છે મેં મારો અભિપ્રાય પણ આપ્યો કે પાકિસ્તાન ભારત કરતાં બહુ નબળું છે અને તે માત્ર મિલિટરી તાકાતમાં જ નહીં પણ દુનિયા માનશે કે પાકિસ્તાને ખોટું કર્યું છે અને આ વાત ચગશે તો પાકિસ્તાનની સ્થિર્તિ વધારે કથળશે જિન્ના આ તબક્કે બહુ જ નિરાશાથી ભરાઈ ગયા એમણે કહ્યું કે ભારતના ડોમિનિયને પાકિસ્તાનના ડોમિનિયનનું ગળું ટૂંપી દેવાનો નિર્ધાર કરી લીધો છે પણ જો ભારત દમન કરતું રહેશે તો એનાં પરિણામ ભોગવવાં પડશે મેં જવાબ આપ્યો કે યુદ્ધથી ભારતને નુકસાન થશે જ પણ પાકિસ્તાન માટે અને જિન્ના માટે અંગત રીતે તો એ વિનાશક સાબીત થશે લૉર્ડ ઇસ્મેએ એમનો મૂડ સારો થાય એવી કોશિશ કરીએ પણ એમાં સફળ થયા એમ મને નથી લાગતું ૦ ૦ ૦ ૦ સંદર્ભ અને ઈતર વાચનઃ 1 http www claudearpi net maintenance uploaded_pics 19471103mountbattentonehru pdf 2 http www britannica com place india the transfer of power and the birth of two countries ref486453 3 http www jammu kashmir com documents harisingh47 html 4 http www legislation gov uk ukpga 1947 30 pdfs ukpga_19470030_en pdf 5 http web stanford edu class e297a kashmir 20conflict 20 20a 20study 20of 20what 20led 20to 20the 20insurgency 20in 20kashmir 20valley pdf 6 https www marxists org history international comintern sections britain periodicals labour_monthly 1947 07 1947 07 india htm 7 http shodhganga inflibnet ac in 8080 jspui bitstream 10603 52036 12 12_chapter 207 pdf 8 https books google co in books id cx6xcwaaqbaj pg pa35 lpg like loading author dipak dholakia posted on 29 04 2016 26 04 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબ ગુર્જરી dipak dholakia kashmir_mountbatten_jinnah maari baari webgurjari leave a comment on kashmir mountbatten jinnah creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 14 creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india english 1st edition ǁ october 2014 ǁ list price rs 995 publisher cambridge university press ǁ isbn 13 9781107052123 મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની વેંકટ ધૂલિપાલાના પુસ્તકમાંથી આજે આપણે શબ્બીર અહમદ ઉસ્માનીના વિચારો જાણીશું મહંમદ પયગંબર સાહેબે મદીનામાં પહેલું ઇસ્લામિક રાજ્ય બનાવ્યું તેને શબ્બીર અહમદ ઉસ્માની પહેલું પાકિસ્તાન કહે છે અને હવે બીજા પાકિસ્તાનનું અથવા નવા મદીનાનું નિર્માણ કરવા માટે અપીલ કરે છે ઉસ્માની પાકિસ્તાન અને મદીના બન્ને નામોનો ઉપયોગ એવી રીતે કરે છે કે જાણે એ બન્ને એક જ વસ્તુનાં બે નામ હોય આ જાતના પ્રયોગથી પાકિસ્તાન કેવું હોવું જોઈએ એ વિશેનાં એમના વિચારોની ઝલક મળે છે પાકિસ્તાન બન્યા પછી પણ એમનું સ્થાન બહુ મહત્ત્વનું રહ્યું અને લેખક કહે છે કે એમના વિચારોથી ઈરાનના આયતુલ્લાહ ખોમેની પ્રભાવિત થયા હતા કે કેમ તેનો અભ્યાસ પણ બહુ રસપ્રદ બની રહે તેમ છે સામાન્ય રીતે ઇતિહાસકારો એમ કહે છે કે પાકિસ્તાન માત્ર સોદાબાજી માટે હતું પાકિસ્તાન બન્યું તે એક ઇતિહાસનો અકસ્માત છે જિન્ના ધર્મ આધારિત રાજ્ય બનાવવા માગતા નહોતા દારુલ ઉલૂમ દેવબંદે પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો પરંતુ દારુલ ઉલૂમ દેવબંદની વાત કરીએ તો એ સત્ય છે કે એના ઘણા મૌલવીઓ પાકિસ્તાનથી વિરુદ્ધ હતા પરંતુ એ પણ સત્ય છે કે એના ઘણા મૌલવીઓ પાકિસ્તાનના જોરદાર સમર્થક હતા દેવબંદી મૌલાનાઓમાં પાકિસ્તાનના સમર્થકોમાં મૌલાના શબ્બીર અહમદ ઉસ્માનીનું નામ અશરફ અલી થાનવી ભાગ ૫ પછી બહુ આગળપડતું છે દેવબંદના આ જૂથે જમિયતુલ ઉલેમા એ હિંદની મુત્તહિદા કૌમિયત સંયુક્ત રાષ્ટ્રીયતા ના સ્લોગનને ઉડાડી દીધું અને પાકિસ્તાનની રચના માટે ધાર્મિક આધાર પૂરો પાડ્યો ઉસ્માનીની દલીલો મૂળભૂત રીતે નવી નથી પાકિસ્તાનની હિમાયત માટે લગભગ એકસરખી જ દલીલો મલે છે જે આપણે એક કરતાં વધારે વાર જોઈ લીધી છે તેમ છતાં ઉસ્માનીની રજૂઆત અને શૈલી વધારે ધારદાર છે વળી મુસ્લિમ લીગના નેતાઓને જમિયતે ઇસ્લામની અવગણના કરનાર પાપીઓ તરીકે ઓળખાવ્યા હતા ઉસ્માની એ આક્ષેપનો સ્વીકાર કરે છે અને તેમ છતાં શા માટે મુસ્લિમ લીગને ટેકો આપવો જોઈએ તેની દલીલો રજૂ કરે છે જમિયતુલ ઉલેમા એ ઇસ્લામ jui જમિયતુલ ઉલેમા એ હિંદના કોંગ્રેસ તરફી વલણથી નારાજ એવા ઉલેમાઓ ૧૯૪૬ની ચૂંટણીમાં મુસ્લિમ લીગ એમને આમંત્રણ આપે તેની રાહ જોવાને બદલે જાતે જ લીગના ઉમેદવારોને મદદ કરવા તૈયાર થઈ ગયા લીગ માટે તો આ છપ્પર ફાડ કે જેવી મદદ હતી ૨૪ મૌલાનાઓને પાંચ ગ્રુપમાં વહેંચીને લીગે એમને યૂ પી ના જુદા જુદા વિસ્તારોમાં પ્રચારની જવાબદારી સોંપી દીધી લીગની નેતાગીરી એ માત્ર એ વાતનું ધ્યાન રાખ્યું કે આ ગ્રુપમાં કોઈ એવો ન હોય જેની સામે લીગનું જ કોઈ જૂથ વાંધો લે પ્રચાર માટે પણ મૌલાનાને બે જ વાતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું કે એમણે એ જ વાત પર ભાર મૂકવો કે પાકિસ્તાન હિન્દુસ્તાનના મુસલમાનોનો જન્મસિદ્ધ અધિકાર છે અને એમણે સ્થાનિકના મુદ્દાઓમાં પડવું નહીં મૌલાનાઓ પ્રચાર માટે ગયા તેમ એમની સંખ્યા વધતી ગઈ અને બદાયું અને બરેલીના મૌલાનાઓ પણ એમની સાથી જોડાઈ ગયા પરંતુ માત્ર યૂ પી માં પ્રચાર કરીને તેઓ અટક્યા નહીં એમણે દેશવ્યાપી સંગઠન બનાવવાનો નિર્ણય કર્યો ઑક્ટોબર ૧૯૪૫માં કલકત્તામાં એમની પરિષદ યોજાઈ જેમાં આખા દેશના પાંચ હજાર મૌલવીઓએ ભાગ લીધો આ પરિષદે જમિયતુલ ઉલેમા એ ઇસ્લામ jui ની રચના કરવાનો નિર્ણય લીધો ગાંધીવાદ સામ્યવાદ અને કમાલવાદ પરિષદે જિન્ના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને ગાંધીવાદ સામ્યવાદ અને કમાલવાદ તુર્કીના મુસ્તફા કમાલ અતાતુર્કની સેક્યૂલર વિચારધારા નો સખત વિરોધ કર્યો અને મુસલમાનોને લીગને મત આપવા અપીલ કરી બદલામાં મુસ્લિમ લીગની ઍક્શન કમિટીના ચેરમૅન ઇસ્માઇલ ખાને એમનો આભાર માનતાં ખાતરી આપી કે લીગ ધર્મ સબંધી બાબતોમાં ઉલેમાનો અભિપ્રાયો ધ્યાનમાં લેશે પરિષદે ઠરાવ પસાર કર્યો કે પાકિસ્તાન ઇસ્લામિક રાજ્ય બનવાનું છે એટલે કાયદા બનાવવામાં ન્યાયમાં અને લોકોના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનને નિયંત્રિત રાખવામાં ધર્મગુરુઓની મદદ લેવી જોઈએ મુસ્લિમ મિલ્લતના વડા તરીકે શેખ ઉલ ઇસ્લામ અને ગ્રાંડ મુફ્તીની જગ્યાઓને ફરી સ્થાપિત કરવાની પણ પરિષદે માગણી કરી jui અને મુસ્લિમ લીગ વચ્ચે એવી સમજણ કેળવાઈ કે મૌલાનાઓ લીગના નેતાઓની આધુનિક શબ્દાવલી પણ વાપરતા થઈ ગયા સામે પક્ષે લીગના નેતાઓ મૌલાનાઓની પરંપરાગત ધાર્મિક ભાષા વાપરવા લાગ્યા ઉસ્માનીનાં ભાષણો આનાં સારાં ઉદાહરણ જેવાં છે પાકિસ્તાન એટલે નવું મદીના આખું હિન્દુસ્તાન પાકિસ્તાન બની જશે ઉસ્માનીએ હિન્દુસ્તાનથી અલગ થવાની જરૂર દર્શાવતાં કહ્યું કે પયગંબરે મક્કામાં થતી કનડગતમાંથી છૂટવા માટે હિજરત કરી તે પછી મદીનામાં વસ્યા કે જેથી અહીં મુસલમાનો અને અન્સાર આશરો આપનારા શાંતિથી મુક્તપણે ઇસ્લામ પ્રમાણે જીવન ગુજારી શકે હિન્દુસ્તાનના મુસલમાનો પણ જ્યાં સુધી હિન્દુ બહુમતી સાથે રહેશે ત્યાં સુધી એમને હિન્દુઓની પસંદગીની સરકાર હેઠળ રહેવું પડશે એટલે ઇસ્લામના કાયદાકાનૂનો પ્રમાણે જીવન જીવવામાં એમને ઘણી મુશ્કેલીઓ પડશે આથી એમના માટે જુદા દેશની જરૂર છે જ્યાં તેઓ શરીઅત લાગુ કરી શકે એટલું જ નહીં જેમ પયગંબર મદીના ગયા તે પછી ઇસ્લામે દુનિયાને ફતેહ કરી તેમ પાકિસ્તાન પણ ઇસ્લામના વિજયી પુનરાગમન માટે રસ્તો ખોલી દેશે અને આખા ઉપખંડ પર એની આણ વર્તાશે જેમ પયગંબરે આખા અરબસ્તાનને પાકિસ્તાન બનાવી દીધું તેમ આખું હિન્દુસ્તાન પણ પાકિસ્તાન બની જશે ઉસ્માનીએ કહ્યું કે નિયતિનો નિર્ણય પાકિસ્તાન બનાવવાનો છે આ વાત હિન્દુસ્તાનમાં મુસલમાનોની વસ્તી જે રીતે વહેંચાયેલી છે તેના પરથી દેખાય છે આખા દેશમાં બધે ઠેકાણે મુસ્લિમોની લઘુમતી હોવાને બદલે અમુક પ્રદેશોમાં એમની બહુમતી છે આ અલ્લાહની જ ઇચ્છા છે કે ત્યાં પાકિસ્તાન બને વળી પાકિસ્તાનની માગણી લાહોર ઠરાવ દ્વારા ઊઠી છે એમાં પણ ઈશ્વરી સંકેત છે મોગલ બાદશાહ અકબરે દીને ઇલાહી નામનો નવો ધર્મ શરૂ કર્યો ત્યારે એને પડકાર ફેંકનારા શેખ અહમદ સરહિન્દી પણ લાહોરના જ હતા આજે ગાંધીવાદના રૂપમાં નવો દીને ઇલાહી આવ્યો છે જે પણ મુત્તહિદા કૌમિયત નો દાવો કરે છે અને એનો જવાબ પણ લાહોરમાંથી મળ્યો છે બે રાષ્ટ્રનો સિદ્ધાંત કુરાનમાં ઉસ્માનીએ પોતાના પીર અશરફ અલી થાનવી અને લીગના બીજા આગળપડતા નેતાઓની જેમ લીગના દ્વિરાષ્ટ્રવાદ ને વાજબી માન્યો એટલું જ નહીં એના માટે કુરાનનો આશરો લઈને એમણે દ્વિરાષ્ટ્રવાદને એવું સ્થાન આપી દીધું કે એની ટીકા કરવી એ કુરાનની વિરુદ્ધ ગણાય એમણે કહ્યું કે આજે ભલે દુનિયામાં લોકોની ઓળખ દેશ જાતિ ભાષા અને સંસ્કૃતિના આધારે થતી હોય પણ પયગંબર દ્વારા આવેલા અંતિમ ફરમાન પ્રમાણે દુનિયાનું ખરું વર્ગીકરણ મોમીન ઇસ્લામને માનનારા અને કાફિરો ન માનનારા માં કરવાનું છે ઈમાન ધર્મ અને કુફ્ર અધર્મ એવા ભાગલા ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • venkat-dhulipala
  • Shirin Ebadi શિરીન એબાદી
  • Creating a new medina 2
  • Dipak Dholakia

Verified site has: 210 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Mon, 17 Aug 2026 10:20:35 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2016/04/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Mon, 17 Aug 2026 10:20:36 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 25.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=974.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="એપ્રિલ 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="10 posts published by Dipak Dholakia during April 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size121493
load time (s)1.117705
redirect count1
speed download108767
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"