If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/05 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/05/ redirected to: wallsofignorance.wordpress.com/2016/05

site title: 2016

Our opinion (on Monday 17 August 2026 20:02:53 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=10 posts published by Dipak Dholakia during May 2016;

Headings (most frequently used words):

the, islam, in, creating, new, medina, state, power, and, quest, for, pakistan, late, colonial, north, india, venkat, dhulipala, dipak, partition, family, dholakia, spam, blocked, મહિનો, મે, 2016, muslims, against, shamsul, 23, 22, 21, ghost, of, past, 20, 19, 18, 17, which, sikh, saved, our, muslim, amritsar, during, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (318), મુસ્લિમ (134), પાકિસ્તાન (116), હતા (98), માટે (96), એમણે (68), કરી (65), હતી (59), હતું (59), નથી (58), હતો (56), આપણે (53), હોય (49), 2016 (47), પછી (46), નહીં (43), એમની (42), એમને (42), સાથે (41), પરંતુ (40), કહ્યું (40), એમના (39), કરતાં (38), બહુ (37), રાજ્ય (37), ઇસ્લામિક (36), મુસલમાનો (33), લીગના (33), કર્યો (32), ગયા (32), india (31), એટલે (31), રીતે (31), જાન્યુઆરી (30), કોઈ (30), હિન્દુ (30), તરીકે (30), નવેમ્બર (29), the (29), જોઈએ (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), હવે (28), વિશે (27), છીએ (27), પાકિસ્તાનના (27), આપણા (27), જૂન (26), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), એપ્રિલ (25), dipak (25), and (25), માત્ર (25), islam (25), પુસ્તકોનો (25), પરિચય (25), માર્ચ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), પાકિસ્તાનની (24), કરવા (24), 2015 (23), dholakia (23), ભાગલા (23), પહેલાં (23), ભાગલાની (23), ભારતના (23), એના (23), જિન્ના (23), 2012 (22), ફેબ્રુવારી (22), for (22), તેઓ (22), એમાં (22), ભારત (22), creating (22), new (22), state (22), pakistan (22), 2014 (21), કર્યું (21), medina (21), power (21), quest (21), late (21), colonial (21), north (21), venkat (21), dhulipala (21), બીજી (21), માં (20), વાત (20), સામે (20), પૂર્વે (20), ત્યાં (19), કંઈ (19), રજૂ (19), શકે (19), 2013 (18), 2022 (18), થયો (18), હશે (18), એવું (18), આજે (18), વધારે (18), ત્રણ (18), જિન્નાએ (18), હું (17), મારા (17), બીજા (17), લીગ (17), 2011 (16), પાકિસ્તાનમાં (16), તેમ (16), એમનું (16), પુસ્તક (16), એનો (16), તેમાં (16), લોકો (16), દેશના (16), લીગની (16), નેતા (16), બની (16), જેમ (15), મને (15), કારણ (15), કરે (15), આપી (15), પોતે (15), બધા (15), સમીક્ષા (15), ટેકો (15), સામાન્ય (15), અલી (15), લખ્યું (15), partition (14), છું (14), ત્યારે (14), અથવા (14), એને (14), આવી (14), રાષ્ટ્રવાદી (14), બાજુ (14), મુસલમાનોને (14), ભાગ (14), માગણી (14), 2025 (13), આવે (13), એની (13), કરતા (13), ફરી (13), રહ્યા (13), ગયું (13), કહે (13), શકાય (13), પોતાના (13), જિન્નાના (13), ધર્મનિરપેક્ષ (13), શરૂ (12), દીપક (12), એવી (12), કરવામાં (12), હજી (12), તમે (12), તરફ (12), અહીં (12), આવ્યા (12), વખતે (12), આપવાનો (12), પ્રયાસ (12), રાષ્ટ્ર (12), જેવા (12), થાય (12), લેખક (12), આપણી (12), like (11), મારી (11), નવી (11), uncategorized (11), ધોળકિયા (11), અંતે (11), મેં (11), છતાં (11), કરીને (11), એમનો (11), એટલું (11), વર્ષ (11), લાહોર (11), તૈયાર (11), આમાં (11), વિરોધ (11), નવા (11), રાજા (11), પ્રમાણે (11), રહી (11), મુસલમાનોએ (11), ભારતમાં (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), બધું (10), ગયો (10), પડી (10), ઇસ્લામ (10), ચર્ચા (10), ખાસ (10), વિના (10), રહેવા (10), વિરુદ્ધ (10), કોંગ્રેસ (10), જુદી (10), મોટા (10), સ્થિતિ (10), ભારે (10), નેતાઓ (10), કારણે (10), ખાને (10), મુસલમાનોની (10), હિન્દુઓ (10), અનેક (10), રાજકીય (10), શું (10), મૌલાના (10), નહિ (10), નામ (9), webgurjari (9), નહોતી (9), જાહેર (9), પાલ (9), જશે (9), અમારા (9), શરૂઆત (9), જ્યાં (9), દૂર (9), વેબગુર્જરી (9), નોંધઃ (9), ઉદ્દેશ (9), વિશેનાં (9), પ્રામાણિક (9), કરવાનો (9), કરવાનું (9), સરકારે (9), બન્ને (9), રહેશે (9), તેનો (9), હમારા (9), ભારતીય (9), અપીલ (9), isbn (9), આગળ (9), કામ (9), તરત (9), અલગ (9), આધુનિક (9), કરો (8), રહ્યું (8), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), શીખ (8), છેઃ (8), બન્યા (8), સુધી (8), વચ્ચે (8), મૂળ (8), માગતા (8), ઘણા (8), શ્રેણીનો (8), સમીક્ષાનો (8), લેખકના (8), વિચારોને (8), રજૂઆત (8), કરનારની (8), અમે (8), ખરેખર (8), લીગને (8), જેવી (8), સ્પષ્ટ (8), પાકિસ્તાનનો (8), તેને (8), કૉન્ફરન્સ (8), લીગે (8), મુખ્ય (8), બનાવવા (8), જવા (8), દેશમાં (8), માટેના (8), જરૂર (8), વિશેની (8), પાકિસ્તાનનું (8), indian (7), દ્વારા (7), મળ્યું (7), પ્રોફેસર (7), થયા (7), વગેરે (7), ખબર (7), મળી (7), કેટલાક (7), હંમેશાં (7), છોડીને (7), લાગે (7), જાય (7), હતાં (7), બધી (7), રમખાણો (7), મુસલમાન (7), દીધું (7), શરૂઆતમાં (7), બ્રિટિશ (7), leave (7), comment (7), ત્રુટિ (7), જણાય (7), આવતા (7), દેશ (7), છોડી (7), અહમદ (7), ટકા (7), આપ્યો (7), માનતા (7), જેવું (7), બદલે (7), હાથમાં (7), હિન્દુસ્તાન (7), જિન્નાની (7), english (7), cambridge (7), university (7), press (7), 9781107052123 (7), publisher (7), 1st (7), edition (7), october (7), list (7), price (7), 995 (7), કોમી (7), બંધારણ (7), દરમિયાન (7), કરવું (7), પડશે (7), હિન્દુસ્તાનમાં (7), પૂર્વ (7), થશે (7), આર્થિક (7), પાકિસ્તાનને (7), હિન્દુસ્તાનના (7), કરવાની (7), ચાલ્યા (7), યુક્ત (7), મહંમદ (7), નહોતા (7), કેવા (7), પ્રાચીન (7), આપણને (7), વેંકટ (7), લેખ (6), મળ્યા (6), સમક્ષ (6), બાબતમાં (6), ચર્ચાઓ (6), સામાજિક (6), આશા (6), ભાષા (6), ખ્યાલ (6), વિચાર (6), મળે (6), મદદ (6), યાદ (6), આવતું (6), સભ્ય (6), પાછા (6), સિવાય (6), એવા (6), પાછળ (6), લોકોને (6), જઈને (6), કરશું (6), અંતની (6), લીધો (6), કોંગ્રેસને (6), પંજાબ (6), એવો (6), નેતૃત્વ (6), શિયા (6), ઊંચા (6), તેના (6), અલીગઢ (6), આપવા (6), પ્રધાન (6), ગવર્નર (6), એણે (6), કેન્દ્રિત (6), ઉત્તર (6), ધર્મ (6), સ્થાન (6), કોંગ્રેસમાં (6), પ્રમુખ (6), બેગમ (6), લિયાકત (6), સારું (6), નાગરિક (6), લીધી (6), પોતાને (6), દેશો (6), પરથી (6), ભવ્ય (6), મહાન (6), જુદાં (6), સામ્રાજ્ય (6), વર્ષો (6), સૌથી (6), મદીના (6), muslims (6), શોધો (5), ઇઝ્ઝુદ્દીન (5), ઇસ્લામના (5), કર્યા (5), કદી (5), nation (5), જીવન (5), વિચારો (5), વ્યવસ્થા (5), મોટું (5), પિતા (5), અવસાન (5), મળ્યો (5), કુટુંબ (5), કુટુંબને (5), ઇચ્છા (5), દીધી (5), પરિવાર (5), મકાન (5), થયું (5), લીધા (5), બધાં (5), પોતાની (5), કહી (5), નક્કી (5), રહે (5), વિકાસ (5), ગયેલા (5), ઊભી (5), જૂનની (5), ઍસેમ્બલીમાં (5), મળશે (5), સાબીત (5), થઈને (5), નિર્ણય (5), કુરાન (5), બનાવવામાં (5), સભામાં (5), કરવો (5), જિન્નાને (5), સરકાર (5), રહેંગે (5), લખે (5), આની (5), પ્યારા (5), યુનિવર્સિટીના (5), શબ્દોમાં (5), ઑગસ્ટે (5), સિંધ (5), પંત (5), મુસ્લિમો (5), ટીકા (5), પ્રાંતોના (5), પશ્ચિમ (5), કેમ (5), જેથી (5), સમય (5), વસ્તી (5), ધ્યાન (5), બહુમતીવાળા (5), મુસલમાનોનો (5), મુસલમાનોના (5), દિલ્હી (5), મુસ્લિમોની (5), ઠરાવ (5), નવાબ (5), કરીએ (5), જુદા (5), આપવામાં (5), વિરોધી (5), આખા (5), વધુ (5), એનું (5), દેવ (5), કલ્પના (5), રાજ્યના (5), અર્થ (5), ધૂલિપાલા (5), ઇસ્લામી (5), મહેમૂદાબાદ (5), મહત્ત્વનો (5), દેખાડ્યું (5), પ્રાંત (5), wordpress (4), com (4), other (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), મેઇલ (4), family (4), ગુર્જરી (4), પત્રવ્યવહાર (4), ચાલુ (4), પાસેથી (4), ઇતિહાસ (4), ઘણું (4), જનરલ (4), બરતરફ (4), જાહેરાત (4), કરવાના (4), પ્રકાશિત (4), અમુક (4), two (4), વિશ્વાસ (4), નહોતો (4), એનાથી (4), વિશેના (4), કદાચ (4), રહેતા (4), અવધારણા (4), પાછળથી (4), મરિયમ (4), તમને (4), વાર (4), કુટુંબના (4), ભલે (4), લાહોરમાં (4), ઘરમાં (4), પોતાનું (4), રહીને (4), અભ્યાસ (4), દાદા (4), પહોંચ્યા (4), લઈને (4), માટેની (4), પાસે (4), થોડા (4), ૧૯૪૭માં (4), શીખો (4), ઉચ્ચ (4), સેવાઓ (4), પડ્યા (4), જોડાઈ (4), પરિણામ (4), ઉમેદવાર (4), લીગનો (4), રહ્યો (4), જ્યારે (4), મુસ્લિમોને (4), રાજકારણમાં (4), ઉપયોગ (4), ઉર્દુ (4), આપે (4), માંગ (4), ઝેડ (4), જાહેરમાં (4), વલણ (4), અસ્પષ્ટ (4), હકુમત (4), રાખીએ (4), ગયાં (4), સૈયદ (4), લીગમાં (4), લાગતું (4), હરા (4), ઉપરાંત (4), રચના (4), સાહિત્ય (4), સત્ય (4), સરકારને (4), ખતરનાક (4), પાંચ (4), ગોબિંદ (4), બલ્લભ (4), પ્રયત્ન (4), અંદર (4), જવાબદાર (4), નું (4), ભાઈ (4), પરિણામે (4), વર્ગના (4), સમજી (4), રહેવું (4), બને (4), ખાન (4), મજબૂત (4), બનશે (4), યુરોપના (4), તદ્દન (4), વ્યૂહાત્મક (4), આવતી (4), ભૌગોલિક (4), ભારતની (4), અમારી (4), અમને (4), બનાવી (4), વડા (4), ધારાસભ્ય (4), હિન્દુસ્તાનની (4), જન્મ (4), ખલિકુઝ્ઝમાન (4), પ્રત્યે (4), વફાદારી (4), વાંધો (4), લારીએ (4), થયેલી (4), ભૂલી (4), આપવાની (4), દેવાની (4), મુસ્લિમોએ (4), લાખ (4), મધ્ય (4), હોવાથી (4), આજની (4), ભૂમિકા (4), વિનંતિ (4), કરું (4), બરાબર (4), પછીના (4), ઇંડિયન (4), જેટલું (4), ઇતિહાસની (4), નજર (4), દુનિયા (4), સમાજ (4), પ્રગતિ (4), આજના (4), દુનિયામાં (4), ભૂતકાળ (4), આપણો (4), પ્રજા (4), ગ્રીક (4), મોટો (4), શાહ (4), સમાજને (4), જૂએ (4), જિન્નાનો (4), પહેલા (4), કરનારા (4), આધાર (4), ભાષણ (4), દેખાડે (4), પાકિસ્તાની (4), દિશામાં (4), against (4), શમ્સુલ (4), દલીલ (4), બન્યું (4), રાષ્ટ્રવાદ (4), ભજવ્યો (4), shamsul (4), વ્યાખ્યા (4), ભારતને (4), દેશભક્ત (4), ક્યા (4), આયેશા (4), this (3), ટિપ્પણી (3), ટિપ્પણીઓ (3), blog (3), સંદેશ (3), પેજ (3), સાથ (3), બંધ (3), છેક (3), સમાચાર (3), અરસામાં (3), આંદોલન (3), વિશેનું (3), બીજું (3), મોકલ્યો (3), પત્રો (3), લીગનું (3), જોર (3), સંકુચિત (3), મુક્ત (3), ધર્મના (3), તેવા (3), થતાં (3), તમારી (3), જોવા (3), રોજ (3), મોટી (3), અઠવાડિયે (3), હયાત (3), જેમને (3), જાણવા (3), મારે (3), ઉલ્લેખ (3), કોણ (3), મિત્ર (3), ચેતવણી (3), આખું (3), નાખ્યું (3), સ્થાયી (3), સહિત (3), અબ્બા (3), સ્ટેશને (3), જતા (3), કેટલાયે (3), દિવસો (3), ભાઈઓ (3), કલાક (3), સખત (3), એમનાં (3), તારીખે (3), પરિવારની (3), નામે (3), લીધું (3), અમૃતસરમાં (3), પવિત્ર (3), સંપત્તિ (3), સક્રિય (3), ડેવલપમેન્ટ (3), વસવું (3), પડ્યું (3), શકશે (3), અંકમાં (3), જોઈશું (3), નીકળી (3), ઇંડિયા (3), જોઈ (3), ચૂક્યા (3), સેંટ્રલ (3), મતદાર (3), ખરાબ (3), સીટો (3), રફી (3), પચાસ (3), રેફરેન્ડમ (3), સમર્થક (3), હિમાયતી (3), આઝાદી (3), ભૂલ (3), સભાના (3), રાજીનામું (3), ચૂંટણી (3), યુવાન (3), કમ્યુનિસ્ટ (3), સંપૂર્ણ (3), જીવંત (3), લોકશાહીના (3), નક્કર (3), આધારે (3), સિદ્ધાંતો (3), જગ્યા (3), અસર (3), સંયુક્ત (3), શિયાઓ (3), સમયમાં (3), કોમ (3), હાંસલ (3), પરચમ (3), જાન (3), કરાચી (3), છેલ્લી (3), પ્રેમ (3), આગે (3), હકીકત (3), કાવ્ય (3), ગણાવ્યા (3), વાંચી (3), પ્રમાણમાં (3), નાશ (3), પાયોનિયર (3), પુરુષોત્તમ (3), દાસ (3), ટંડને (3), નકારી (3), કાઢી (3), હજાર (3), રહેતાં (3), પ્રકાશ (3), સરકારી (3), રિપોર્ટ (3), કોંગ્રેસના (3), કોંગ્રેસની (3), પ્રતિનિધિત્વ (3), આવ્યું (3), વધી (3), રાખવાના (3), પંતે (3), બનવાની (3), જાણે (3), લાગી (3), દિલ્હીમાં (3), સંગઠનો (3), રાષ્ટ્રીય (3), સભ્યો (3), સેવા (3), સવાલ (3), ઉત્સાહ (3), જેવો (3), લૉર્ડ (3), કમરુદ્દીન (3), પરિવર્તન (3), લક્ષ્ય (3), પાડી (3), લઘુમતી (3), દેવા (3), બનવા (3), એકતા (3), મેળવી (3), શકીએ (3), આશ્વાસન (3), વાતો (3), સૂચવ્યું (3), રશિયા (3), લડાઈ (3), જેનું (3), મહત્ત્વનું (3), વળી (3), છેલ્લા (3), વિગતો (3), રોષ (3), લીગીઓ (3), વચ્ચેનો (3), સિદ્ધાંતને (3), ચોખ્ખા (3), વસ્તીની (3), ફેલાયો (3), થતા (3), જવાબદારી (3), ખોટો (3), સામેલ (3), ભારતમાંથી (3), નીતિ (3), સિંધના (3), વર્ષથી (3), બનાવવાની (3), બનાવવું (3), પ્રાંતના (3), ઇસ્માઈલ (3), દાવો (3), મુહાજિર (3), કાયદે (3), મુહાજિરો (3), મુસલમાનોમાં (3), પેઢી (3), પસ્તાવો (3), પ્રથમ (3), વાઇસ (3), ચાન્સેલર (3), ભાગે (3), આપતાં (3), ધ્યાનમાં (3), અત્યંત (3), માફ (3), થયેલા (3), આઝાદે (3), ધાર્મિક (3), લખનઉ (3), ગવર્નરો (3), ઇસ્લામનું (3), કરાચીમાં (3), કહો (3), વિદ્વાનો (3), સાબિત (3), પુરાતન (3), ઉપર (3), ભૂતકાળની (3), આખી (3), નિર્માણ (3), ઐતિહાસિક (3), જીવે (3), પશ્ચિમની (3), મૂળમાં (3), ૧૦૦૦ (3), પહેલાંના (3), ભૂતકાળનું (3), ભૂત (3), વિચિત્ર (3), નીચેની (3), વધેલા (3), દુનિયાના (3), ભારતીયો (3), નામના (3), ઇતિહાસકારો (3), રોમન (3), આસપાસ (3), જાતની (3), સુદ્ધાં (3), આવા (3), અતિ (3), જઈએ (3), ભાવે (3), વિવેચક (3), આરબ (3), બનાવવાનું (3), પાકિસ્તાનીઓ (3), દિન (3), દલીલો (3), વિચારધારા (3), લાગુ (3), તેની (3), પગારો (3), દૃષ્ટિકોણ (3), અમેરિકન (3), બંધારણના (3), ૧૧મી (3), લોકશાહી (3), ખ્યાલો (3), ભાર (3), સોદો (3), જાઉં (3), લાગ્યો (3), રાષ્ટ્રોના (3), પૂરો (3), લોકોમાં (3), રાષ્ટ્રો (3), પૂરું (3), ઉસ્માનીએ (3), માનનારા (3), નવું (3), ભાગલાના (3), sole (3), spokesman (3), સ્મિથ (3), પુસ્તકમાં (3), પુસ્તકના (3), યુરોપીય (3), વિશાળ (3), અલ્લાહબખ્શ (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 346 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), સંગ્રહ (2), email (2), address (2), which (2), sikh (2), saved (2), our (2), muslim (2), amritsar (2), during (2), maari (2), baari (2), વેબ (2), લાગ્યું (2), થતો (2), વર્ષે (2), વિદાયના (2), હોત (2), ચીફ (2), લોકશાહીની (2), સાહેબ (2), વાંચ્યું (2), થયાં (2), શક્ય (2), પ્રભાવિત (2), વ્યાજ (2), વિનાની (2), રહેલી (2), લખ્યા (2), અપાયેલી (2), લોન (2), આપેલી (2), લખ્યો (2), ડોન (2), મારો (2), સંપર્ક (2), નિયમિત (2), સચોટ (2), યુનિવર્સિટીમાં (2), નિઃસ્વાર્થ (2), ટૂંકી (2), કેનેડાના (2), પિતાને (2), આવતો (2), ઍડ્રેસ (2), પત્ર (2), અંગત (2), ભલા (2), ઘણી (2), કહેવું (2), કેન્દ્રમાં (2), સજ્જન (2), પૂછ્યું (2), અમૃતસર (2), બધો (2), અમારો (2), તાર (2), દાદાએ (2), ૧૯૪૮માં (2), મરતાં (2), મૃત્યુ (2), ભાઈઓને (2), સરહદે (2), પહોંચાડી (2), દીધા (2), ત્યાંથી (2), ટ્રેન (2), અમૃતસરથી (2), દિવસે (2), પહોંચી (2), અમારું (2), શકાયું (2), બેઠું (2), નહોતું (2), જીવનમાં (2), તેવું (2), બેઠાં (2), ભીડ (2), દાદીઅમ્મી (2), બીજાં (2), થોડાં (2), જાનનું (2), જોખમ (2), છોડવાનો (2), શબવાહિની (2), ફાટી (2), હિંસાચાર (2), જવાનું (2), રહેતો (2), વકીલ (2), જોડાયા (2), ધર્મોના (2), જ્યૂરિસ્ટ (2), બૅન્ક (2), માનવીય (2), સામયિકો (2), લેખો (2), બચાવનાર (2), અસામાન્ય (2), પરિવારને (2), વાસ્તવિકતા (2), પ્રત્યાઘાત (2), જવાહરલાલ (2), બનવાનો (2), પાર (2), બ્રિટીશ (2), માઉંટબૅટન (2), ઍક્ટ (2), જેને (2), મૂર્ત (2), રૂપ (2), સિદ્ધાંત (2), સંમત (2), અધિકાર (2), મંડળ (2), મર્યાદિત (2), જોતાં (2), પ્રાંતિક (2), સારો (2), જોઈને (2), રાષ્ટ્રની (2), કમ્યુનિસ્ટોએ (2), આટલો (2), કિસાન (2), કબજો (2), સ્થાપક (2), સ્વામી (2), સભાએ (2), તટસ્થ (2), કમ્યુનિસ્ટો (2), ગાઝી (2), હિલાલ (2), ગર્દૂન (2), તારા (2), આગળપડતો (2), પ્રગતિશીલ (2), આશાઓ (2), પ્રગટ (2), પાર્ટીના (2), વાજબી (2), રાજ્યમાં (2), લડશે (2), મહેમૂદાબાદે (2), સારી (2), કોમનું (2), પોલિટિકલ (2), જૂથના (2), ખાનને (2), સીતાપુર (2), લાગ્યા (2), કૉન્ફરન્સે (2), માનતો (2), સમર્થનમાં (2), ખુશી (2), વિશ્વ (2), સમાજમાં (2), લોકપ્રિય (2), પોતાનાં (2), પ્રકરણમાં (2), ઉલ્ફત (2), દિલ (2), કદમ (2), બઢેંગે (2), હૈં (2), નોંધવા (2), કવિ (2), જાણીતો (2), પાઠ (2), કાઇદ (2), આઝમ (2), લાંબી (2), કચાશ (2), કવિઓ (2), જુસ્સો (2), સભાઓમાં (2), સમૂહ (2), જાતનું (2), મળતું (2), બાકી (2), સોમવારે (2), ત્રીજી (2), પરિણામો (2), જોવાનું (2), અખબારે (2), પ્રાંતમાં (2), એવાં (2), મહાસભા (2), કોમવાદી (2), ગુંડાગીરી (2), હાકલ (2), સ્થાપવા (2), જિલ્લામાં (2), ઓછા (2), તાલીમ (2), જનતામાં (2), છૂટથી (2), સ્થાપવાની (2), હિમાયત (2), નાબૂદ (2), હરિજનોને (2), ઘરબાર (2), સલાહ (2), પાછું (2), ખેંચી (2), ગોરખપુરના (2), દિગ્વિજયનાથ (2), વાતચીત (2), સફળ (2), સુરેશ (2), સિંઘ (2), નેતાઓની (2), ઓછું (2), બેઠક (2), પેટા (2), ચૂટણીમાં (2), મોહનલાલ (2), ગૌતમને (2), જતાં (2), જગ્યાએ (2), હોવાનું (2), મનાય (2), સ્થિતિમાં (2), માને (2), એલાન (2), માગણીઓ (2), રમખાણમાં (2), હત્યા (2), પંજાબમાંથી (2), આવેલા (2), દબાણ (2), વાઇલીએ (2), મોકલેલા (2), સંતુલન (2), જાળવી (2), કડવાશથી (2), બન્નેના (2), મથુરા (2), રોકી (2), લેવામાં (2), બિહાર (2), હોમ્યું (2), બદાયું (2), ફેલાઈ (2), સંઘ (2), નાની (2), લખનઉમાં (2), શહેરી (2), એનાં (2), ભાગના (2), બનીને (2), કૂચો (2), લડતાં (2), રાજ (2), બિલ (2), આફત (2), પહેલાંનાં (2), છેલ્લાં (2), પશ્ચિમી (2), હાથ (2), વૈદિક (2), જોશભેર (2), અછૂતો (2), હોવાના (2), યુનિવર્સિટી (2), જવું (2), રાજકારણ (2), દેવું (2), લઘુમતીમાં (2), ૧૩મી (2), બંધાવી (2), આક્રમણ (2), હાજરી (2), નૈતિક (2), દેશોની (2), નહેરુના (2), નજીક (2), માગી (2), બહારની (2), તારને (2), છૂટ (2), આંબેડકરનો (2), દલિતો (2), આવવા (2), હૈદરાબાદના (2), પ્રયાસો (2), ભેળવી (2), દેવાનું (2), કહેવા (2), એકમાત્ર (2), સોગંદ (2), આજકાલ (2), શાંતિ (2), મથામણ (2), તેટલી (2), ગમે (2), રસ્તો (2), જોડવા (2), તર્ક (2), સરકારના (2), વખતના (2), સભ્યોને (2), ચૌધરી (2), ચરણ (2), સિંહે (2), આર્મીના (2), ખ્રિસ્તી (2), ઉદાહરણ (2), ખાનના (2), નાણાકીય (2), લઘુમતીઓ (2), અત્યાચારો (2), નેતાઓને (2), હેઠળ (2), પાંચમી (2), લઈએ (2), બાંયધરી (2), હિન્દુસ્તાનને (2), વફાદાર (2), છડેચોક (2), કદીયે (2), મટી (2), હિન્દુસ્તાની (2), આવ્યો (2), બધાને (2), સ્વાતંત્ર્ય (2), દિનની (2), ઊજવણીમાં (2), પ્રાંતની (2), જોરદાર (2), ખલિકુઝ્ઝમાને (2), સિંધી (2), હૈદરાબાદ (2), દરખાસ્ત (2), નેતાએ (2), દિલ્હીને (2), પસાર (2), લાખની (2), વસ્તીમાંથી (2), બાદ (2), સવર્ણ (2), ઠરાવમાં (2), મદ્રાસ (2), મોપલાસ્તાન (2), માગણીને (2), અંદરના (2), રિઝવાનુલ્લાહે (2), બંગાળના (2), રોહિલખંડ (2), આના (2), જવાની (2), સામનો (2), પ્રદેશને (2), હોમલૅન્ડ (2), સ્વાયત્તતા (2), આપવી (2), માંથી (2), ભૂમિકાની (2), અંત (2), વિનાના (2), ઇતિહાસકાર (2), શંકાઓ (2), સદ્ (2), લેવાય (2), દેખાડીને (2), કહેવામાં (2), સલામી (2), પ્રતિજ્ઞા (2), દેશની (2), અંશ (2), માની (2), જાણી (2), પ્રાયશ્ચિત્ત (2), ભૂતકાળમાં (2), બારાબંકીના (2), હાફિઝ (2), મુહંમદ (2), પોતાનો (2), ઐજાઝ (2), રસૂલ (2), નેતાઓએ (2), સહન (2), કટ્ટર (2), ૧૯૪૬માં (2), દેવાયું (2), કાળમાં (2), કોમના (2), કૉન્ફરન્સમાં (2), બનાવાયા (2), સૌને (2), દેખાય (2), તોય (2), બનાવ્યું (2), તમારા (2), જીવી (2), ઇસ્લામને (2), વર્તણૂક (2), ખાતર (2), ગણાવી (2), વર્ષના (2), ગુસ્સો (2), મહારાજકુમારે (2), માંગને (2), ghost (2), past (2), પ્રાચીનતાનો (2), અંદાજ (2), કંઈક (2), શરમ (2), બડાઈઓ (2), કહીએ (2), વિશેષ (2), ક્યારનીય (2), ચૂકી (2), સાવ (2), કયા (2), ભવિષ્ય (2), ઓળખ (2), જીવ્યા (2), સ્વયં (2), તપાસો (2), પરદેશી (2), સાચી (2), ઘડાયેલી (2), ગુપ્ત (2), માનસ (2), જાતને (2), કહ્યે (2), ગ્રીસ (2), રોમ (2), પામ્યાં (2), વારસો (2), એરિસ્ટોટલ (2), જેવાં (2), સંસ્કાર (2), યહૂદી (2), સંસ્કૃતિ (2), જીવતા (2), દશામાં (2), અલબત્ત (2), વર્ષની (2), ભૂલવા (2), કરાવી (2), બેરુની (2), જાણીએ (2), જાણતા (2), ઉતરી (2), લોકોનો (2), એમનાથી (2), વહેલા (2), આર્યભટ્ટ (2), ભાસ્કરાચાર્ય (2), પાયથાગોરસ (2), આપણામાં (2), આર્કિમિડિસ (2), ઈજિપ્ત (2), માનતી (2), ધરાવે (2), રામ (2), દીધો (2), સમાન (2), સમયે (2), ઇતિહાસનો (2), ૫૭૦ (2), એસિરિયન (2), ઈરાનમાં (2), બુદ્ધ (2), લગભગ (2), ૧૫૦૦ (2), આર્યો (2), ધર્મનું (2), નજીકના (2), પછીની (2), સદીઓ (2), ઈતિહાસનું (2), વાચન (2), એથીય (2), કોઈને (2), તવારીખ (2), કાઢે (2), બાબતોમાં (2), સદીઓથી (2), સુબોધ (2), અંગ્રેજી (2), પુસ્તકનો (2), ડાઇજેસ્ટ (2), ઍપ્રિલ (2), તરફથી (2), માર્ગરિટ (2), બર્કવ્હાઇટ (2), સાથેની (2), વાતચીતમાં (2), બર્કવ્હાઇટે (2), અમેરિકાને (2), વિદેશી (2), વતી (2), લેતાં (2), અબ્દુલ (2), તુર્કી (2), દેશોનો (2), બ્લૉક (2), ઇરાન (2), પૅલેસ્ટાઇન (2), લેતા (2), વર્લ્ડ (2), ઇસ્લામની (2), પ્રદેશ (2), વિદેશ (2), નીતિઓ (2), શરૂઆતનાં (2), વર્ષોમાં (2), વ્યાપક (2), કરશે (2), વિકાસનું (2), મૉડેલ (2), પાકિસ્તાને (2), સાથીઓ (2), જૂના (2), નીચે (2), ધર્મને (2), અવગણના (2), રાજપુરુષ (2), ફિલિપ (2), આદર્શને (2), વ્યક્ત (2), ઑગસ્ટનું (2), કેવું (2), કાયદાઓ (2), દેશોના (2), અખબારના (2), મુજબ (2), ઔરંગઝેબ (2), સંભાળીને (2), ગૌરક્ષા (2), સીલ (2), હિન્દુસ્તાનનો (2), હેતુ (2), સ્વીકાર્યું (2), એટલા (2), ચાલે (2), ફાળો (2), અર્થમાં (2), ચક્રનો (2), આંટો (2), લેવા (2), પડ્યો (2), તાકાત (2), નિર્વાસિતોમાં (2), વિચારસરણી (2), શક્તિ (2), ઇરાનના (2), અંતિમ (2), જમીન (2), પાક (2), યુદ્ધ (2), પુત્રે (2), લાખો (2), લોકોની (2), રાષ્ટ્રવાદના (2), સીમાડા (2), પાસપોર્ટ (2), મેળવ્યો (2), બહુમતી (2), છોડ્યું (2), ભણતર (2), ઉદ્દેશોનો (2), ઉસ્માનીના (2), પ્રભાવ (2), છતું (2), ઉલેમાઓ (2), શબ્બીર (2), પ્રચારમાં (2), રાખવા (2), વર્ચસ્વ (2), આપતા (2), ત્રીજા (2), કારણો (2), કલ્પનાનો (2), કાચીપાકી (2), વૈચારિક (2), ઇનકાર (2), રાજ્યનો (2), નબળું (2), પ્રાંતોમાં (2), અપાય (2), જેના (2), મુદ્દા (2), છાપાં (2), પ્રાંતો (2), એકબીજા (2), મળીને (2), કરાતું (2), પુસ્તકની (2), રાજ્યની (2), કરાય (2), જૂથો (2), ઇસ્લામમાં (2), આથી (2), ભાષામાં (2), જરૂરી (2), અર્થઘટન (2), શરીઅત (2), સંમતિ (2), સીધા (2), ઉપદેશો (2), સંઘર્ષ (2), સમાવેશ (2), બુદ્ધના (2), અમૂર્ત (2), ખુલાસો (2), ધારણા (2), કુદરતી (2), સ્રોતો (2), સંગઠિત (2), શક્તિશાળી (2), પ્રતીક (2), ધૂલિપાલાના (2), લડ્યા (2), તત્ત્વો (2), યુરોપમાં (2), ટુકડા (2), દસ્તાવેજો (2), દાવાને (2), પડકારે (2), બતલાઓ (2), મતલબ (2), સાચું (2), ક્રમ (2), બંગાળ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, mariam, pal, બેનઝીર, ભુટ્ટો, ચુંટાયાં, રફતાર, બેઢંગી, મંદ, પડવા, સાહેબની, તબીયત, આપતી, ઓછો, અઢી, અફસોસ, રાખ્યો, શીખવા, સ્મૃતિ, નતમસ્તક, થાઉં, મુશર્રફે, જસ્ટિસ, ઈફ્તિખાર, ચૌધરીને, માર્શલ, ગેરબંધારણીય, સંયોગોમાં, સુપ્ર્રીમ, કોર્ટ, સરકારથી, સ્વતંત્ર, મુશર્રફના, આદેશને, કોર્ટે, રદબાતલ, ઠરાવ્યો, આવતાં, વકીલોએ, ન્યાયતંત્ર, બચાવો, પુનઃસ્થાપનામાં, પરિણમ્યું, થતી, અર્થવ્યવસ્થા, થયેલું, મોકલ્યું, પુસ્તકો, પિંજર, ફિલ્મની, મોકલાવી, પુત્રીનાં, લગ્ન, ચાંદલો, પાલે, દેખાડતા, theoryમાં, ૧૯૪૮, પંજાબમાં, તેથી, સંધ્યાએ, રાષ્ટ્રકલ્પનાથી, સંબંધે, બૅંકિંગ, અસમાનતા, જમીનદારી, પ્રથા, ઠેકેદારો, રાજકારણીઓને, લેખથી, પ્રેરાઈને, કુર, આનની, બદલાની, વ્યાજમુક્ત, શબ્દશઃ, ઈશ્વરને, માઇક્રો, ફાઇનૅન્સને, મળતી, સીડ, કેપિટલ, હસ્ના, કર્ઝ, ૨૦૦૬, ૨૦૦૭માં, ડૉન, કૉલમ, લખતા, વાંચીને, આડંબર, સીધીસાદી, દલીલોથી, મૅક્ગિલ, અર્થશાસ્ત્રના, ક્ષેત્રમાં, વીતક, સજ્જનની, જણાવી, બહેને, globe, mail, લખેલો, જાણું, સાથેના, સંવાદમાં, આનંદ, મળ્યાં, તમારું, હાલમાં, લખેલા, ૨૦૧૩ના, પામ્યા, જાણો, મારું, પાલની, પુત્રી, પ્રિય, અચાનક, શીખનો, અમ્રુતસરમાં, પરિવારના, સભ્યે, લોહી, નીંગળતી, તલવારોથી, બચાવ્યું, મનમાં, અસલી, હીરો, જર્જર, દેહમાં, કુટુંબીઓની, ભાળ, થૅંક, ભોગ, બનનારા, અનિવાર્યપણે, બચી, જવામાં, કરનાર, જીવતદાન, આપનારનો, ભાગ્યે, દાદાના, અસ્તિત્વમાં, અબ્બાને, એમણેય, માથું, ધુણાવીને, લફંગાઓએ, ફેંદી, સામાન, લુંટાઈ, ઘરને, લગાડી, છેવટે, ખાલી, વકીલનો, ઘરવખરી, ચાલ્યો, જીવનના, મેળવવાની, વકીલાત, માંડી, કૉલેરાનો, શિકાર, બચ્યા, કેનેડા, ૨૦૧૩માં, શોધવા, ટ્રેનોમાં, ડોકિયું, લાશોના, ઢગલા, નજરે, ચડે, વીત્યા, ભાડાના, પેલા, સજ્જને, વાઘા, નસીબવાળો, હેમખેમ, આખરે, ગરમીથી, ઝળતા, ધૂળિયા, રૂટ, રવાના, પહોંચવામાં, પાંત્રીસ, મિનિટ, ટ્રેને, ભલભલાનાં, હાજાં, ગગડી, અમારાં, કુટુંબીજનોને, સહીસલામત, તેવી, થોડુંઘણું, ટ્રેનમાં, ખાવાનું, થોડું, પાણી, દાદાની, લાઇબ્રેરી, કપડાં, ફર્નિચર, છૂટી, થર્ડ, ક્લાસના, ડબાના, બાંકડાઓ, સૂનમૂન, ડબામાં, ચિક્કાર, લોટની, ગૂણમાં, સમોવર, વાસણો, છાતીએ, વળગાડીને, મૌન, આંસુ, ગૂણને, ભીંજવતાં, રહ્યાં, વાસણોમાંથી, ઑગસ્ટની, આઠમી, મિત્રે, આવીને, રહેવામાં, વખત, સ્ત્રીઓ, બુરખા, ચડાવીને, જેમતેમ, ગોઠવાઈ, જાતે, ખેડીને, હંકારતા, સ્ત્રીઓને, સ્ત્રીઓની, દિવસ, પહોંચવાના, નીકળ્યાં, રહેતું, વિસ્તાર, ગુંડાઓની, ટોળકીઓ, રક્ષણ, આપવાને, પૈસા, પડાવતી, ફેલાતાં, વીસ, કિલોમીટર, વસવા, પાડામાં, ભાડે, પેઢીઓથી, પરિવારનો, વ્યવસાય, કારપેટ, વેચવાનો, વણકર, વીસમી, સદીની, ઇંડિયાના, શિક્ષિત, વર્ગમાં, શીખોના, શહેરમાં, કાકા, અસીલોમાં, વિધિએ, જુદું, કર્યુ, કેનેડાનાં, ઇકૉનૉમિસ્ટ, મોંટ્રિયલમાં, ઍશિયન, આફ્રિકન, બન્નેમાં, પદોએ, ગરેબાઈ, લિંગભેદ, અભ્યાસપત્રો, પુસ્તકોના, પ્રકરણો, કૅનેડામાં, ઇમિગ્રેશન, અમૃતસરના, એમન, ઊચાળા, ભરીને, દારુણ, ઘટના, પ્રગટેલા, માણસાઈના, દીવાની, વિસ્મૃતિની, ગર્તામાં, સરી, માનવીની, માનવતાની, સર્જાયા, ચોક્કસ, ચાલનો, કાવતરાં, બાજુએ, નહેરુની, પ્રતિક્રિયા, હતીઃ, રોમાંચક, દુઃખદ, તરીકેની, નામનો, નવો, ભાષણોની, દલીલોની, ૧૯૪૭ના, પ્લાન, સ્વીકારી, બ્રિટનની, પાર્લામેન્ટે, ઇંડીપેન્ડન્સ, પાસ, ૧૮મીએ, શાહી, મંજૂરી, જાહેરાતને, આપતો, હતાઃ, બ્રિટન, અનુગામી, સરકારોને, ડૉમિનિયન, સ્ટેટસ, અપાશે, ત્રીજું, ડોમિનિયનોને, કૉમનવેલ્થનું, સભ્યપદ, પુનરાવર્તન, અસ્થાને


Text of the page (random words):
sted on 16 05 2016 12 05 2016 categories uncategorized tags દીપક ધોળકિયા દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય વેબગુર્જરી dipak dholakia partition of india venkat dhulipala webgurjari leave a comment on creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 19 creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 18 creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india english 1st edition ǁ october 2014 ǁ list price rs 995 publisher cambridge university press ǁ isbn 13 9781107052123 અંતની શરૂઆત ૧ જિન્ના અને નહેરુના પ્રત્યાઘાત આપણે ગઈકાલે જોઈ લીધા આજે આ અભ્યાસમાં આગળ વધીએ ૧૩મી જૂનના ડોન માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક લેક્ચરર કમરુદ્દીન ખાનનો એક લેખ છપાયો એણે લખ્યું હવે એ તદ્દન સ્પષ્ટ થઈ ગયું છે કે પાંચ કરોડ મુસલમાનોને હિન્દુ હિન્દુસ્તાનમાં જ રહેવું પડશે અને આઝાદ થવા માટે બીજી લડાઈ છેડવી પડશે પરંતુ ખાને પોતાના વાચકોને ધરપત પણ બંધાવી કે હવે બીજી લડાઈ થશે ત્યારે આપણી પશ્ચિમી અને પૂર્વી સરહદે પાકિસ્તાન હશે જેનું વ્યૂહાત્મક સ્થાન આપણા માટે બહુ મહત્ત્વનું સિદ્ધ થશે જો કે યૂ પી ના મુસલમાનો પાકિસ્તાનને હિન્દુસ્તાન પર આક્રમણ કરવા માટે આમંત્રણ ન આપી શકે પણ આપણા પાડોશમાં પાકિસ્તાનની હાજરી હિન્દુઓ માટે નૈતિક દબાણ જેવી બની રહેશે વળી પાકિસ્તાન unoનું પણ સભ્ય હશે એટલે પાકિસ્તાન હિન્દુસ્તાનના મુસલમાનોનો મૂળભૂત સવાલ એમાં રજૂ કરી શકશે તે ઉપરાંત દુનિયાનાઅ મુસ્લિમ દેશોની સહાનુભૂતિ પણ આપણે મેળવી શકીશું આ નકારાત્મક આશ્વાસન પછી ખાને કેટલીક હકારાત્મક વાતો પણ કરી એણે લખ્યું કે હિન્દુ બહુમતીવાળા પ્રાંતોના મુસલમાનોને ખબર જ હતી કે મુસ્લિમ લીગે જે પાકિસ્તાન સૂચવ્યું હતું તેમાં એમનું સ્થાન હતું જ નહીં આમ છતાં એમની પાંચ કરોડની વસ્તી રશિયા સિવાય યુરોપના કોઈ પણ દેશ કરતાં વધારે છે આજે પણ મુસલમાનો અહીં એક સમર્થ અને ઉપેક્ષા ન કરી શકાય એવા રાષ્ટ્ર તરીકે અહીં રહી શકે છે ખાને લખ્યું કે હિન્દુસ્તાન આખું હતું ત્યારે મુસલમાનોની વસ્તી ૨૫ ટકા હતી અને હવે ૧૫ ટકા છે એટલે પહેલાં પણ એ લઘુમતીમાં હતા અને આજે પણ છે આ બન્ને સ્થિતિમાં ખરેખર તો કંઈ જ ફેર નથી બહુમતીવાળા પ્રાંતોના મુસલમાનોની મદદ વિના જ આપણે ઘણું હાંસલ કર્યું છે તો આપણી એકતા અને તાકાતમાંથી આપણે હિંમત મેળવી શકીએ છીએ ખાને લખ્યું કે મુસલમાનો હવે રાજકારણમાં ભાગ લે તે તદ્દ્ન બિનઉપયોગી છે એમણે પારસીઓ અને ખ્રિસ્તીઓની જેમ રહેવું જોઈએ અને સરકારમાં પ્રતિનિધિત્વ માટેના કે ખાસ લઘુમતી હોવાના દાવા છોડી દેવા જોઈએ તેને બદલે આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સધ્ધર બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ હવે પાછા પોતાના મૂળ ઉદ્દેશ્ય તરફ જવું જોઈએ અને રાજકારણ છોડી દેવું જોઈએ કમરુદ્દીન ખાન લખે છે કે મુસલમાનોનું મૂળ કામ આ અસામાન્ય સમય વીતી જાય તે પછી ફરી હાથ ધરવું જોઈએ અને ખાસ કરીને અછૂતોનું ધર્મ પરિવર્તન કરાવવું જોઈએ એ રીતે મુસલમાનોની વસ્તી પાંચ કરોડમાંથી બમણી થઈ જશે એણે લખ્યું કે આ લક્ષ્ય પાર પાડી શકાશે કારણ કે હવે હિન્દુસ્તાનમાં બહુ ઝડપથી વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન થશે અને નાતજાત ફરી જોશભેર મજબૂત બનશે જેથી અછૂતો ઇસ્લામ તરફ ધકેલાશે કમરુદ્દીન ખાને મુસલમાનોને હિન્દુસ્તાનમાં અમુક ખાસ જગ્યાઓમાં કેન્દ્રિત થવાની સલાહ આપી કે જેથી હિન્દુસ્તાનથી છૂટા પડવાનું સહેલું બને એણે કહ્યું કે યૂ પી ના મુસલમાનોએ પશ્ચિમી યૂ પી માં વસવું જોઈએ અને ઉત્તર બિહારના મુસલમાનોએ પૂર્ણિયા જિલ્લામાં વસવું જોઈએ કે જેથી અંતે તેઓ પૂર્વ પાકિસ્તાન સાથે ભળી શકે યૂ પી ના ગવર્નરનો રિપોર્ટ કમરુદ્દીનખાનનો આ લેખ ભાગલાની આફત ત્રાટકી તે પહેલાંનાં છેલ્લાં હવાતિયાં જેવો હતો ખરેખરી સ્થિતિ શી હતી તે યૂ પી ના ગવર્નર સર ફ્રાન્સિસ વાઇલીએ ૩જી જૂનની ઘોષણાના પ્રત્યાઘાતો વિશે લૉર્ડ માઉંટબૅટનને મોકલેલા રિપોર્ટમાંથી જાણવા મળે છે એણે લખ્યું કે કોંગ્રેસના પંચાયતી રાજ બિલ પાકિસ્તાન માટે લડતાં લડતાં મરી ખપવાનાં બણગાં કેટલીયે કૂચો અને વળતી કૂચો પછી અમારા લીગરો હવે કબૂતર જેવા બની ગયા છે એવું લાગે છે કે હવે એમનું વલણ એ છે કે યૂ પી માં આપણે સૌએ બધું ભૂલીને ફરી ભાઈ ભાઈ બનીને રહેવું જોઈએ આ સમજી શકાય એવું હતું વાઇલીનો રિપોર્ટ કહે છે કે યૂ પી મુસ્લિમ લીગના મોટા ભાગના નેતાઓ ખાસ અધિકારોવાળા વર્ગના જમણેરી વિચારધારાના લોકો હતા જિન્નાના હુકમને કારણે તેઓ પોતાના દાંત દેખાડવાનો ઢોંગ કરતા હતા પરંતુ તેઓ શહેરી અને સામાન્ય રીતે નિમ્ન વર્ગના મુસલમાનોને પણ આમ કરવા સમજાવી શકશે કે કેમ તે સવાલ છે ચીફ સેક્રેટરીએ પોતાના પખવાડિક રિપોર્ટમાં લખ્યું કે શરૂઆતમાં પાકિસ્તાન બનવાનો ઉત્સાહ દેખાયો હતો તે રાષ્ટ્રવાદી મુસલમાનોએ એનાં પરિણામો દેખાદ્યાં તે પછી મોળો પડી ગયો કોમી રમખાણો દેશમાં ક્લકત્તા નોઆખલી બિહાર અને ગઢમુક્તેશ્વરમાં કોમી ખૂનામરકી ચાલતી જ હતી ત્રીજી જૂનની જાહેરાતે યૂ પી માં બળતામાં ઘી હોમ્યું એકલા જૂનમાં જ ૧૪૯ના જાન ગયા તેમાંથી ૧૪૫ મુસ્લિમ હતા અને ૧૩૮ ઘાયલોમાં ૧૧૯ મુસ્લિમો હતા જુલાઈમાં અલીગઢ બુલંદશહેર બદાયું કાનપુર પીલીભીત મથુરા અને ગુડગાંવમાં કોમી આગ ફેલાઈ યૂ પી માં સ્વૈચ્છિક સંગઠનો નું સંખ્યાબળ બહુ વધ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ rss માં ૩૬ ૬૪૯ સભ્યો મુસ્લિમ લીગના નૅશનલ ગાર્ડ્ઝમાં ૨૪ ૧૩૪ સભ્યો અને કોંગ્રેસ સેવા દળમાં ૨૯ ૨૦૩ સભ્યો હતા બન્ને કોમો નાની કુહાડીઓ દાતરડાં પાવડા અને તલવારો વહેંચતી હતી લખનઉમાં પોલીસે બે માણસોને રામપુરી ચાકુઓના મોટા જથ્થા સાથે પકડ્યા હિન્દુમાંથી શીખ બનવાની જાણે હોડ લાગી હોય એવું લાગતું હતું સપ્ટેમ્બરમાં દિલ્હીમાં રમખાણો શરૂ થતાં પશ્ચિમ પાકિસ્તાન તરફ જતી માલગાડીઓને મથુરા પાસે રોકી લેવામાં આવી અને હિજરતીઓનો માલ લૂંટી લેવાયો બીજી બાજુ મુસ્લિમ અને બ્રિટિશ ઑફિસરોમાંથી કેટલાક પાકિસ્તાન જવા તૈયાર હતા એની સામે પંજાબમાંથી આવેલા ૨૨ હિન્દુ ics અધિકારીઓ યૂ પી માં જોડાયા આમ આખું વહીવટીતંત્ર હિન્દુઓના હાથમાં આવી ગયું દરમિયાન સિંધ ઍસેમ્બલીમાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ ઘટાડી નાખવામાં આવ્યું પરિણામે મુખ્ય પ્રધાન ગોબિંદ બલ્લભ પંત પર દબાણ વધી ગયું કોંગ્રેસ અને હિન્દુ મહાસભાની માગણી હતી કે યૂ પી માં પણ સરકારે મુસ્લિમો સાથે એવું જ કરવું જોઈએ જો કે ગવર્નર વાઇલીએ વાઇસરૉયને મોકલેલા સંદેશમાં નોંધ્યું છે કે પંત પોતે કોમી સંતુલન જાળવી રાખવાના બધા જ પ્રયાસ કરે છે પરંતુ અંતે પંતે નમતું આપવું પડ્યું અને મુસલમાનોને અપાયેલી ખાસ સવલતો ઘટાડવી પડી મુસ્લિમ લીગના યૂ પી ના જનરલ સેક્રેટરી સૈયદ ઐઝાઝ રસૂલે બહુ કડવાશથી સિંધ સરકારની ટીકા કરી કે એ લોકો અહંકેન્દ્રિત ભીડ છે પરવા નથી કરતા કે એમના નિર્ણયોની અસર મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોના મુસલમાનો પર શી પડશે એમનું ડેલિગેશન જિન્નાને મળ્યું પણ સિંધ કે યૂ પી બન્નેના નિર્ણયો જે હતા તે જ રહ્યા યૂ પી માં હિન્દુ મહાસભા અને કોંગ્રેસ આ સ્થિતિમાં હિન્દુ મહાસભાએ નવ મુદ્દાનો માંગપત્ર જાહેર કર્યો અને સરકાર એ ન માને તો ૧ ઑગસ્ટે ડાયરેક્ટ ઍક્શન નું એલાન કર્યું એની માગણીઓમાં ગૌહત્યા પર પ્રતિબંધથી માંડીને રફી અહમદ કિદવઈના રાજીનામા સુધીની ભાતભાતની માગણીઓ હતી રફી અહમદ કિદવઈ ગૃહ પ્રધાન હતા અને કોમી દાવાનળને ડામવા માટે અથક પ્રયાસ કર્યા હતા આ રમખાણમાં એમના ભાઈ શફી અહમદ કિદવઈની પણ હત્યા થઈ હતી ગોબિંદ બલ્લભ પંતની સરકારે શરૂઆતમાં આંદોલન પાછું ખેંચી લેવાનું સમજાવવા માટે પ્રયત્ન કર્યા અને ગોરખપુરના મહંત દિગ્વિજયનાથ સાથે વાતચીત કરવા ડૉ સંપૂર્ણાનંદને નીમ્યા પરંતુ વાતચીત સફળ ન રહેતાં દિગ્વિજયનાથ કુંવર ગુરુ નારાયણ ટિકરાના સુરેશ પ્રકાશ સિંઘ અને મહાસભાના બીજા નેતાઓની ધરપકડ કરી સરકારી રિપોર્ટ પ્રમાણે તો આંદોલનનો રકાસ થયો પણ હિન્દુ મહાસભાનું જોર ઓછું ન થયું સીતાપુર બેઠક માટેની પેટા ચૂટણીમાં સુરેશ પ્રકાશ સિંઘ જેલમાંથી જ કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ ગૌતમને એક મતથી હરાવ્યા પાછળથી બંધારણ સભામાં વિજયાલક્ષ્મી પંડિતને મૉસ્કો માટે રાજદૂત તરીકે જતાં એમની જગ્યાએ મોહનલાલ ગૌતમને લઈ લેવાયા પરંતુ એમની હાર માટે કોંગ્રેસની અંદર જ મોટે પાએ તોડફોડ જવાબદાર હોવાનું મનાય છે માત્ર હિન્દુ મહાસભા જ નહીમ યૂ પી કોંગ્રેસ પોતે પણ ખુલ્લેઆમ હિન્દુ કોમવાદી લાગણીઓનું વાહન બની નવી વિધાન સભાના સ્પીકર પુરુષોત્તમ દાસ ટંડને ખુલ્લા શબ્દોમાં ગાંધીજીની અહિંસાને નકારી કાઢી અને મુસ્લિમ લીગના કોમનાં હિતોને આગળ કરવાના વલણ ગુંડાગીરી અને હત્યાઓ સામે શસ્ત્રો ઉઠાવવા દેશવાસીઓને હાકલ કરી ઝાંસી જિલ્લાના તાલભેટમાં એમણે એક સભામાં રાઇફલ ક્લબો સ્થાપવા દરેવ્ક જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ હજાર યુવાનોને સશસ્ત્ર દળ જેવી તાલીમ આપવા સરકાર દ્વારા સામાન્ય જનતામાં છૂટથી શસ્ત્રોનું વિતરણ કરવા યુવાન હિન્દુઓને શારીરિક તાલીમ આપવા માટે અખાડા શરૂ કરવા અને હિન્દુ રક્ષા દળ સ્થાપવાની હિમાયત કરી પુરુષોત્તમ દાસ ટંડને બરેલીમાં હરિજનો સમક્ષ બોલતાં નાતજાતની પ્રથાને નાબૂદ કરવા અને હરિજનોને ક્ષત્રિય જેમ રહેવા અપીલ કરી એમણે હરિજનોને પોતાનાં ઘરબાર અને પરિવારને બચાવવા માટે લાઠી અને તલવાર ચલાવતાં શીખવાની સલાહ આપી એમનાં વક્તવ્યોથી ભારે ઉહાપોહ મચ્યો અડગ રાષ્ટ્રવાદી પાયોનિયર અખબારે એના તંત્રી લેખમાં સરકારને કહ્યું કે કાં તો ટંડનના દાવાઓનું સમર્થન કરો અને મુસ્લિમ લીગની ગુંડાગીરીને ડામવાનાણ સખત પગલાં લો અથવા પ્રાંતમાં કોમી ઝેર ફેલાય એવાં ખોટાં નિવેદનો કરવા અને ખતરનાક અફવાઓ ફેલાવવા માટે ટંડન સામે ગુનાઇત કાર્યવાહી કરો હજી આપણે એ જોવાનું છે કે મુસ્લિમ લીગ અને યૂ પી ના મુસ્લિમ નેતાઓમાં ભાગલાની જાહેરાતનું સત્ય શી રીતે પહોંચ્યું લીગની સ્થિતિ કેવી થઈ યૂ પી ના મુસલમાનોએ ત્રીજી જૂનની જાહેરાત પછી ભાગલાનાં પરિણામો સમજવાની તક મળી આ બધું જાણવા માટે આપણે આવતા સોમવારે અંતની શરૂઆત ૨ માટે ફરી મળીએ ત્યારે વિસ્તારથી વાત કરશું ૦ ૦ ૦ નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે એમની સમીક્ષાનો નહીં એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે ૦ ૦ ૦ દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય ૨ _ ૩૦ like loading author dipak dholakia posted on 10 05 2016 12 05 2016 categories uncategorized tags દીપક ધોળકિયા દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય વેબગુર્જરી dipak dholakia partition of india venkat dhulipala webgurjari leave a comment on creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 18 creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 17 creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india english 1st edition ǁ october 2014 ǁ list price rs 995 publisher cambridge university press ǁ isbn 13 9781107052123 રેફરેન્ડમ ૩ ૧૯૪૫ ૪૬ની ચૂંટણીઓને રેફરેન્ડમ ગણાવ્યા પછી મુસ્લિમ લીગે મુસ્લિમ જનમતને પાકિસ્તાન તરફ વાળવામાં કંઈ કચાશ ન રહેવા દીધી મુસ્લિમ લીગના સમર્થનમાં ઘણા બૌદ્ધિકો અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બહાર આવ્યા એટલું જ નહીં કવિઓ પણ પાછળ ન રહ્યા જો કે કાવ્ય રચનાઓનું સ્તર બહુ ઊંચું ન ગણાય તેમ છતાં એમાં લોકોને પાકિસ્તાન બનાવવા માટે જુસ્સો આપે એ રીતે લખાયેલી હતી કવિઓ સભાઓમાં કે મોટા સમૂહ સમક્ષ આ કાવ્ય રચનાઓ વાંચી સંભળાવતા જો કે આ જાતનું સાહિત્ય આજે બહુ મોટા પ્રમાણમાં મળતું નથી માત્ર અમુક નમૂના બાકી રહ્યા છે ભાગલા પછી ઘણાએ એનો નાશ કરી નાખ્યો હોવો જોઈએ મુંબઈના રમઝી ઇલાહાબાદીનો કાવ્ય સંગ્રહ જિન્નાના જન્મદિને પ્રકાશિત થયો એમાં જિન્નાની પ્રશસ્તિની બહુ લાંબી રચના છેઃ આજ ખુદા સે કરેં દુઆએં સેહત કાઇદ એ આઝમ પાએં રબ કે આગે સર કો ઝુકાએં કાઇદ કી યૂં ઉમર બઢાએં ઝિંદાબાદ કે નારે લગાએં સાલગિરહ કા જશ્ન મનાએં બીજી એક રચના ખાસ નોંધવા જેવી છે કારણ કે એ બીજા એક કવિ માટે પણ પ્રેરણા રૂપ બની છે અને એ રચનાનો જુદો અને વધારે જાણીતો પાઠ પણ મળે છે પાઠ મળે છેઃ હમ હૈં મુસલમાન હમ ન ડરેંગે જો હૈ હકીકત આજ કહેંગે અન ન કદમ પીછે હટેંગે આગે બઢેંગે આગે બઢેંગે આખિર કબ તક હમ જુલ્મ સહેંગે પાકિસ્તાન હમ લે કે રહેંગે પાકિસ્તાન હમ લે કે રહેંગે નો ઉપયોગ કરીને કૈફ બનારસીએ લખ્યુઃ આઝાદી કે શોલે કો દિલ મેં રોશન કરના હૈ br પાકિસ્તાન કી ઉલ્ફત મેં અપના જીના મરના હૈ ઉલ્ફત પ્રેમ લે કે રહેંગે પાકિસ્તાન બંટ કે રહેગા હિન્દુસ્તાન સી એમ નઈમે પોતાનાં સંસ્મરણોનું પુસ્તક ambiguities of heritage કરાચી ૧૯૯૯ લખ્યું છે તેના two days પ્રકરણમાં આ રચના જુદી રીતે આપેલી છે અહીં છેલ્લી પંક્તિ છેઃ હંસ કે લિયા હૈ પાકિસ્તાન લડ કે લેંગે હિન્દુસ્તાન તે ઉપરાંત વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા ની તર્જ પર બનેલું ગીત પણ એ અરસામાં મુસ્લિમ સમાજમાં લોકપ્રિય હતું હરા હરા યે પ્યારા પ્યારા પરચમ ઊંચા રહે હમારા ઇસ પરચમ કો આંચ ન આયે ચાહે જાન હમારી જાએ પાકિસ્તાન મેં યે લહેરાએ ખુશી ખુશી હર મુસ્લિમ ગાએ હરા હરા યે પ્યારા પ્યારા પરચમ ઊંચા રહે હમારા શિયાઓ અને કમ્યુનિસ્ટો પાકિસ્તાનના સમર્થનમાં મુસ્લિમ લીગથી શિયાઓ સામાન્ય રીતે દૂર રહેતા પણ હવે ચૂંટણીથી પહેલાં શિયાઓ મુસ્લિમ લીગ તરફ ઢળવા લાગ્યા અંજુમન તંઝિમ ઉલ મોમીનીને લીગને ટેકો જાહેર કર્યો શિયા પોલિટિકલ કૉન્ફરન્સે પણ આ કટોકટીના સમયમાં લીગની સાથે રહેવા અપીલ કરી કૉન્ફરન્સના એક નેતા સૈયદ અલી ઝહીરે ચોખ્ખું કહ્યું કે હું નથી માનતો કે પાકિસ્તાન ની માંગ રાષ્ટ્રવિરોધી છે અથવા હાંસલ થઈ શકે તેમ નથી શિયા કોમ મુસ્લિમ લીગમાં જોડાય તેમાં કશું આડે આવતું હોય તેવું મને નથી લાગતું માત્ર મુખ્ય સમસ્યા એ છે કે લીગ શિયા કોમ માટે બાંધછોડ કરવા તૈયાર છે કે નહીં પરંતુ અંતે શિયા પોલિટિકલ કૉન્ફરન્સ કોંગ્રેસ સાથે જ રહી જો કે એમાં તડાં પડી ગયાં વિદ્રોહી જૂથના નેતા નવાઝિશ અલી ખાનને લીગે ફૈઝાબાદ સીતાપુર બહેરાઇચ માટે ટિકિટ આપી તાઝિયામાં યા અલી ને બદલે લે કે રહેંગે પાકિસ્તાન નવી વાત એ બની કે એ વર્ષે તાઝિયા નીકળ્યા તેમાં પરંપરાગત યા અલી ની જગ્યા લીગના સ્લોગન લે કે રહેંગે પાકિસ્તાન ને મળ્યું એક લેખક લખે છે કે મુસ્લિમ જનસમુદાયને પાકિસ્તાન વિશે કેળવવામાં આની બહુ સારી અસર થઈ રાજા મહેમૂદાબાદે મુંબઈની એક ચૂંટણીસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો કે સંયુક્ત મુસ્લિમ કોમનું નેતૃત્વ હવે એક શિયા ઈમામના હાથમાં છે અને સુન્નીઓ પણ એમની સમક્ષ નમે છે રાજા મહેમૂદાબાદે જાહેરમાં તો આ જ વલણ રાખ્યું પણ એમને હવે ઇસ્લામિક રાજ્ય બની શકે એવો વિશ્વાસ નહોતો રહ્યો એમણે જિન્નાને એક પત્ર લખ્યો તેમાં કહ્યું કે આપે જે નિવેદન કર્યું છે એ ભલે ને આપનો અંગત અભિપ્રાયો હોય કે પાકિસ્તાનમાં લોકશાહીના સિદ્ધાંતો પ્રમાણે સરકાર બનાવાશે અને મહત્ત્વના ઉદ્યોગો રાજ્ય હસ્તક રહેશે તેને હું આવકારું છું આશા રાખીએ કે પાકિસ્તાન હકુમત એ ઇલાહિયા ઈશ્વરી રાજ્ય ના અસ્પષ્ટ અને અનિશ્ચિત સ્લોગનને બદલે જીવંત લોકશાહીના નક્કર અનુભવોના આધારે રચાશે કમ્યુનિસ્ટોનો ટેકો યૂ પી મુસ્લિમ લીગને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો પણ ટેકો મળ્યો ઈ એમ એસ નાંબુદીરિપાદે કહ્યું કે cpi મુસ્લિમ લીગના ઉમેદવારોને સંપૂર્ણ ટેકો આપશે અને સામાન્ય મતવિભાગોમાં કોંગ્રેસ સામે કમ્યુનિસ્ટ ઉમેદવારો ચૂંટણી લડશે આગરાના કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા રઘુબર દયાલ ચતુર્વેદીએ કહ્યું કે એમની પાર્ટી મુસ્લિમ લીગને ટેકો આપે છે કારણ કે એની પાકિસ્તાનની માંગ વાજબી છે લાહોરમાં ઝેડ એ અહમદે એક સભામાં કહ્યું કે પાકિસ્તાનની માંગમાં કંઈ ખોટું નથી અને શીખોએ એનો વિરોધ ન કરવો જોઈએ નવા રાજ્યમાં શીખોને એમનો ભાગ મળશે ચૂંટણી પહેલાં દનિયાલ લતીફી જેવા કમ્યુનિસ્ટોએ પંજાબ મુસ્લિમ લીગનો મૅનિફેસ્ટો બનાવવામાં આગળપડતો ભાગ લીધો હતો મઝરૂહ સુલતાનપુરી અને અસરાર ઉલ હક મજાઝ જેવા પ્રગતિશીલ ઉર્દુ શાયરોએ પણ પાકિસ્તાન વિશે નઝ્મો લખી મજાઝના પાકિસ્તાન કા મિલી તરાના માં યુવાન મુસ્લિમ કમ્યુનિસ્ટોની આશાઓ પ્રગટ થાય છેઃ આઝાદી કી ધુન મેં કિસને હમેં આજ લલકારા ખૈબર કે ગર્દૂન મેં ચમકા એક હિલાલ એક તારા ગર્દૂન આકાશ હિલાલ વાંકડિયો ચંદ્ર સૌ ઇન્જિલોં પર હૈ ભારી એક કુરાન હમારા રોક સકા હૈ કોઈ દુશ્મન કબ તુફાન હમારા સૌ ઇન્જિલ સો બાઇબલ હમ સબ પાકિસ્તાન કે ગાઝી પાકિસ્તાન હમારા પાકિસ્તાન હમારા પાકિસ્તાન હમારા ગાઝી લડનાર સ્વામી સહજાનંદનું રાજીનામું અને લીગની આશંકાઓ પરંતુ ઑલ ઇંડિયા કિસાન સભા પર કબજો કરી લેવાના cpiના પ્રયાસોથી નાખુશ થઈને કિસાન સભાના સ્થાપક સ્વામી સહજાનંદે રાજીનામું આપી દીધું એમણે ફરિયાદ કરી કે ત્રણ વર્ષ પહેલાં સભાએ રાજકારણમાં તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો હતો તેનો ભંગ કરીને કમ્યુનિસ્ટો પોતાની પાકિસ્તાન નીતિનો ફેલાવો કરવા માટે એનો ઉપયોગ કરે છે બીજી બાજુ કમ્યુનિસ્ટોએ આટલો ટેકો આપ્યો તેમ છતાં લીગને પણ એમનો વિશ્વાસ નહોતો લિયાઅકત અલીખાને મુસ્લિમોને કમ્યુનિઝમના ખતરા સામે મુસલમાનોને સાવધ કર્યા કમ્યુનિઝમ દ્વારા પાકિસ્તાન મળશે એમ મુસલમાનો માનતા હોય તો એ બહુ મોટી ભૂલ છે એ રીતે એમને કમ્યુનિઝમની કલ્પનાનું પાકિસ્તાન મળશે ઇસ્લામિક ખ્યાલ જેવું નહીં હોય જિન્નાએ બધું સ્પષ્ટ કરી દીધું મુસ્લિમ મતદારોએ વ્યક્તિઓને જોઈને મત નથી આપવાનો મુસ્લિમ લીગનો ઉમેદવાર એક થાંભલો હોય તો પણ એને મત આપવાનો છે કારણ કે એ પાકિસ્તાનનો હિમાયતી હશે અને મુસ્લિમ રાષ્ટ્રની આઝાદી માટે બોલશે પરિણામ આપણે પરિણામ તો પહેલાં જ જોઈ ચૂક્યા છીએ પણ અહીં પુનરાવર્તન અસ્થાને નહીં હોય યૂ પી માં સેંટ્રલ ઍસેમ્બલીમાં મુસલમાનો માટે ૬ સીટ હતી તે બધી જ મુસ્લિમ લીગને મળી પરંતુ મતદાર મંડળ બહુ મર્યાદિત સ્વરૂપનું હતું એ જોતાં કોંગ્રેસનો પરાજય બહુ ખરાબ હતો એમ કહી ન શકાય બીજા રાઉંડમાં વધાએ મતદાર હતા પ્રાંતિક ઍસેમ્બલીમાં અડધા ભાગની સીટો પર મુસ્લિમ લીગ સામે પોતાના ઉમેદવાર મૂક્યા અને બાકીની અડધી સીટો રાષ્ટ્રવાદી મુસલમાનો માટે છોડી દીધી રફી અહમદ કિદવઈએ કહ્યું કે પચાસ ટકા સીટો ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • Muslims Against Partition...
  • અજ્ઞાત s avatar
  • Creating a new medina 2
  • venkat-dhulipala
  • Subodh Shah
  • Cuture Can Kill
  • મરિયમ એસ. પાલ
  • પ્રોફેસર ઇઝ્ઝુદ્દીન પાલ
  • Dipak Dholakia

Verified site has: 216 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-216


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Mon, 17 Aug 2026 20:02:52 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2016/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Mon, 17 Aug 2026 20:02:53 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 31.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=510.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="10 posts published by Dipak Dholakia during May 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size101101
load time (s)0.624453
redirect count1
speed download162020
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"