If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/06 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/06/ redirected to: wallsofignorance.wordpress.com/2016/06

site title: 2016

Our opinion (on Thursday 20 August 2026 10:33:06 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=9 posts published by Dipak Dholakia during June 2016;

Headings (most frequently used words):

muslims, against, partition, shamsul, islam, dipak, dholakia, spam, blocked, મહિનો, જૂન, 2016, one, more, wonderful, adventure, tale, apartheid, in, india, ભારતમાં, રંગભેદ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (307), મુસ્લિમ (135), માટે (77), એમણે (68), હતા (62), હિન્દુ (54), કરી (52), હોય (51), હતી (48), સાથે (46), કહ્યું (45), 2016 (44), નહીં (41), નથી (40), મુસલમાનો (40), પરંતુ (39), હતું (37), એમને (36), કર્યો (36), એમના (35), આપણે (34), તરીકે (34), એટલે (33), કોઈ (33), કરતાં (33), હતો (31), ડિસેમ્બર (30), જાન્યુઆરી (29), 2015 (29), muslims (29), partition (29), જૂન (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), અલગ (28), shamsul (28), islam (28), એમની (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), માત્ર (26), રીતે (26), પરિચય (25), પાકિસ્તાન (25), લીગ (25), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ત્યારે (24), આવી (24), ત્રણ (24), વિશે (24), એના (23), against (23), 2012 (22), ફેબ્રુવારી (22), શકે (22), દેશના (21), બ્રિટિશ (21), પછી (21), વિરોધ (21), કોંગ્રેસ (21), મૌલાના (21), dipak (20), પુસ્તકોનો (20), કર્યું (20), વાત (19), કરે (19), દેશભક્ત (19), હિન્દુઓ (19), લીગની (19), 2013 (18), 2022 (18), dholakia (18), ભાગલાની (18), ભારતના (18), ભાગલા (18), રાષ્ટ્ર (18), મારી (17), એને (17), કંઈ (17), એની (17), બીજા (17), જોઈએ (17), ઇસ્લામ (17), કૉન્ફરન્સ (17), 2011 (16), and (16), રાજકીય (16), પહેલાં (16), નેતા (16), એમનું (16), રહ્યા (16), કરતા (15), લોકો (15), એનો (15), એણે (15), વિરુદ્ધ (15), છીએ (15), ગયા (15), લીગના (15), બહુ (15), મુસલમાનોને (15), ખાન (15), શરૂ (14), 2014 (14), કરવા (14), બીજી (14), સામે (14), થાય (14), સમીક્ષા (14), આઝાદ (14), ઠરાવ (14), અલ્લાહબખ્શે (14), ખાસ (14), હિન્દુસ્તાનના (14), મુસલમાન (14), આઝાદી (14), isbn (14), 2025 (13), india (13), જાય (13), આપી (13), હવે (13), જિન્ના (13), કરીને (13), નેતાઓ (13), એકતા (13), the (13), સંગઠન (13), એમાં (12), આપણા (12), નહોતા (12), ઇંડિયા (12), વચ્ચે (12), ઘણા (12), કરવાની (12), આપવાનો (12), વિરોધી (12), વધારે (12), તેમાં (12), હિન્દુસ્તાન (12), કારણે (12), પોતાના (12), સંગઠિત (12), આખા (12), અલ્લાહબખ્શ (12), એવું (11), મને (11), દેશમાં (11), પોતાની (11), કરવામાં (11), શમ્સુલ (11), રજૂ (11), મુસલમાનોની (11), જશે (11), કૉન્ફરન્સમાં (11), માગણી (11), like (10), other (10), uncategorized (10), દીપક (10), ધોળકિયા (10), ત્યાં (10), આપણો (10), પડી (10), કારણ (10), છોડી (10), એટલું (10), ભારત (10), સુધી (10), આવે (10), ભારતમાં (10), તેઓ (10), કોમ (10), તેમ (10), આપવા (10), ગયું (10), પુસ્તક (10), tags (9), categories (9), posted (9), author (9), loading (9), અર્થ (9), હું (9), મેં (9), શકાય (9), મોટા (9), બની (9), કરવાનો (9), જાહેર (9), થશે (9), ટેકો (9), યોજના (9), હિન્દુસ્તાનની (9), સામેલ (9), પાર્ટી (9), કર્યા (9), સૌથી (9), કહે (9), લખ્યું (9), એવી (9), નહોતી (9), બન્ને (9), સિદ્ધાંત (9), મહંમદ (9), શિયા (9), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), દ્વારા (8), તૈયાર (8), બહાર (8), ખરેખર (8), દેશ (8), શું (8), ઉત્તર (8), મળી (8), મોટાં (8), નેતાઓને (8), ઘરમાં (8), અંગ્રેજી (8), ખાતરી (8), એવા (8), આવ્યા (8), webgurjari (8), વેબગુર્જરી (8), માનતા (8), બધા (8), લીગે (8), લીગને (8), જેમાં (8), રાષ્ટ્રીય (8), પ્રકાશન (8), ઘણી (8), લેખક (8), વિના (8), ભાગ (8), પાકિસ્તાનનો (8), અલી (8), અહમદ (8), અન્સારી (8), રાજ્ય (8), નામ (7), indian (7), એવો (7), હોત (7), મદદ (7), થતો (7), દીધી (7), લેવા (7), લીધી (7), હૈં (7), દિવસ (7), દીધા (7), એમનો (7), થયા (7), પ્રયાસ (7), આમાં (7), જણાય (7), ઉદ્દેશ (7), મળીને (7), સામ્રાજ્યવાદી (7), આવા (7), ધર્મ (7), સામાન્ય (7), જિન્નાએ (7), ઉપયોગ (7), દેશની (7), ઇસ્લામના (7), બદલે (7), પસાર (7), કૉન્ફરન્સે (7), રાષ્ટ્રવાદી (7), બાજુ (7), ભારતીય (7), સિંધ (7), 139788172210670 (7), 108172210671 (7), december (7), 216pp (7), 250 (7), usd (7), pharos (7), media (7), publishing (7), house (7), pvt (7), ltdનું (7), revisiting (7), legacy (7), allah (7), bakhsh (7), patriotic (7), આપ્યું (7), પ્રમાણે (7), કોંગ્રેસની (7), ધ્યાન (7), છતાં (7), સ્થાપના (7), મળ્યું (7), રહે (7), સુલતાના (7), પંજાબ (7), રહેમત (7), રહ્યું (6), નાગરિક (6), ગયો (6), વાર (6), રંગ (6), કામ (6), જેવું (6), દિલ્હીમાં (6), નિર્ણય (6), આવ્યો (6), leave (6), comment (6), સમીક્ષાનો (6), લેખકના (6), વિચારોને (6), પ્રામાણિક (6), ત્રુટિ (6), રજૂઆત (6), કરનારની (6), શ્રેણીનો (6), વિશેનાં (6), નોંધઃ (6), અલ્લાહબખ્શના (6), શોષણ (6), આજે (6), મુસલમાનોનું (6), પાકિસ્તાનની (6), મુસ્લિમો (6), બીજું (6), મુસલમાનોના (6), કોમી (6), મુખ્ય (6), પાસે (6), પાછળ (6), હતાં (6), વગેરે (6), અબ્દુલ (6), નોંધ (6), તરફી (6), પ્રાંત (6), બન્યા (6), પ્રીમિયર (6), દીધું (6), કોઈને (6), હત્યા (6), આવ્યું (6), થયું (6), તેની (6), કરતી (6), એનું (6), મુસ્લિમોને (6), શબ્દોમાં (6), રહી (6), અલીએ (6), સૈયદ (6), કોંગ્રેસના (6), લખે (6), અહરાર (6), રહેમાન (6), મોમીન (6), કરો (5), પસંદ (5), શોધો (5), અથવા (5), હશે (5), એટલા (5), નહોતું (5), આવું (5), જરૂર (5), સાથી (5), ભારતનો (5), નહોતો (5), લીધો (5), અંતે (5), માની (5), પોતાને (5), ગોરી (5), પોતે (5), નક્કી (5), શબ્દ (5), બોલતાં (5), અમુક (5), એટલી (5), ઉચ્ચ (5), માં (5), રહેશે (5), થોડા (5), સરકાર (5), રહેતા (5), સ્પષ્ટ (5), કોમવાદ (5), છેઃ (5), હિન્દુસ્તાની (5), પોતાનો (5), સમાન (5), હાથમાં (5), ભાર (5), આપે (5), પ્રમુખ (5), વિચાર (5), હજાર (5), સંગઠનો (5), પાંચ (5), અખબારે (5), અંકમાં (5), પ્રધાન (5), થયો (5), વખતે (5), જરૂરી (5), પ્રખર (5), યુદ્ધ (5), સંપૂર્ણ (5), વ્યવસ્થા (5), કોંગ્રેસમાં (5), જોરદાર (5), દ્વિરાષ્ટ્રના (5), ઠરાવમાં (5), યોજનાનો (5), પ્રત્યે (5), માટેની (5), ચાર (5), કરનારા (5), અગ્રગણ્ય (5), વર્ષની (5), સૌની (5), હંમેશાં (5), શિક્ષણ (5), જાણવા (5), જ્યારે (5), વિચારો (5), જિન્નાને (5), જ્યાં (5), હબીબુર (5), આધારે (5), સાવરકર (5), રાષ્ટ્રવાદ (5), વાયવ્ય (5), સરહદ (5), blocked (4), spam (4), ગુરુ (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), દાવો (4), મારો (4), શંકા (4), અમારા (4), કેમ (4), તેના (4), પડે (4), એમનાં (4), માટેનો (4), સામાજિક (4), ઉપરાંત (4), માણસ (4), વર્ગના (4), જેવાં (4), જોતાં (4), અહીં (4), આફ્રિકન (4), એવાં (4), આવશે (4), હુમલા (4), દેશોના (4), શબ્દો (4), ફરી (4), નાખવામાં (4), લાગ્યો (4), વર્ણ (4), આપણી (4), જુદા (4), હોવા (4), ઉલ્લેખ (4), જેથી (4), ચોખ્ખા (4), મુસલમાનોએ (4), પરિણામ (4), કદી (4), કહેવું (4), સંમત (4), આખું (4), બીજાઓ (4), ટીકા (4), રાષ્ટ્રીયતા (4), હિન્દુસ્તાનમાં (4), વસતા (4), રાષ્ટ્રોના (4), પાકિસ્તાનમાં (4), બંગાળ (4), ચર્ચા (4), મળ્યો (4), સિવાય (4), પ્રતિનિધિ (4), નકારી (4), પ્રાંતમાં (4), અલ્લાહબખ્શનું (4), ભાષણ (4), કોમવાદી (4), મળ્યા (4), અપીલ (4), મોટી (4), હિન્દ (4), ગફ્ફાર (4), યાદ (4), ૧૯૪૦ના (4), પ્રતિનિધિત્વ (4), અલ્લાહબખ્શની (4), દ્વિરાષ્ટ્રવાદના (4), આપ્યાં (4), ગામ (4), બંધ (4), સિંધમાં (4), જવાબમાં (4), આંદોલન (4), સફળ (4), આવતા (4), અલ્લાહબખ્શને (4), તેને (4), સંઘર્ષ (4), પત્ર (4), કોંગ્રેસનું (4), ચર્ચિલે (4), ગાંધી (4), મળે (4), રાખી (4), કોંગ્રેસે (4), પ્રાંતના (4), લખીને (4), તરફ (4), થતા (4), સભ્યો (4), માગણીઓ (4), રચના (4), સખત (4), જવું (4), બધી (4), મુસ્લિમોના (4), સ્થિતિ (4), શક્તિ (4), જવાબ (4), ઓળખાવતા (4), એકતાના (4), ૧૯૩૭માં (4), રાખ્યું (4), ઊભા (4), બલિદાનો (4), જોઈને (4), જેલમાં (4), પડશે (4), અબ્દુલ્લાહ (4), આર્થિક (4), રાજ (4), ગાંધીજીના (4), દ્વિરાષ્ટ્રવાદ (4), અવસાન (4), નૅશનલ (4), છોકરી (4), સવાલો (4), ઊંચી (4), જમિયત (4), ઉલેમા (4), વતન (4), કોમો (4), ગાંધીજી (4), પ્રચાર (4), this (3), wordpress (3), com (3), વેબસાઇટ (3), ટિપ્પણી (3), ટિપ્પણીઓ (3), લેખ (3), તત્ત્વો (3), એમાંથી (3), જીવનમાં (3), પ્રેમ (3), તેનો (3), આખી (3), મારે (3), કરવી (3), સેક્શન (3), મારા (3), દિવસોમાં (3), દેખાડી (3), રસ્તો (3), આપણાથી (3), ભારે (3), એટલો (3), આખો (3), પહેલી (3), ચોર (3), લાગે (3), લીધું (3), આની (3), સ્ત્રી (3), મહાન (3), ભૂખ્યા (3), વિદ્યાર્થીઓ (3), દિલ્હીની (3), હજી (3), કારણસર (3), બનાવો (3), દિવસે (3), કાનૂન (3), સિદ્ધ (3), દિન (3), સાત (3), રોકી (3), પહોંચી (3), કાઢ્યો (3), ભોગ (3), આવતીકાલે (3), કૉન્ફરન્સના (3), કરશું (3), સિંધના (3), સંસ્કૃતિ (3), ગર્વ (3), આજના (3), ઇતિહાસ (3), મુસલમાનોમાં (3), એમનામાં (3), આવાં (3), આધુનિક (3), લઈને (3), પોતાનાં (3), પાંચમા (3), વસ્તી (3), જેટલા (3), સમાજનું (3), આધાર (3), ખ્યાલ (3), રહ્યો (3), સ્વાધીન (3), મર્યાદિત (3), દરેક (3), સાંસ્કૃતિક (3), સંપર્કમાં (3), કરોડ (3), સિદ્ધાંતના (3), પાડોશીઓ (3), પૂર્વ (3), નજીકના (3), નુકસાન (3), એકમાત્ર (3), દાવાને (3), પ્રમુખપદેથી (3), મૂક્યો (3), ઉકેલ (3), અફસોસ (3), મુસલમાનોનો (3), ફરજ (3), સાબીત (3), સાથીઓ (3), કૉન્ફરન્સનું (3), તરફથી (3), આડખીલી (3), મોટું (3), સરઘસ (3), આના (3), ૨૭મી (3), આનંદ (3), હાજર (3), કૉન્ફરન્સનો (3), ૧૯૪૦ની (3), હાજરી (3), પ્રજા (3), નોંધવા (3), જેવી (3), સ્વતંત્ર (3), લાહોર (3), મહિનાની (3), અંદર (3), અખબાર (3), ભૂમિકા (3), ભાગલાવાદી (3), નીતિઓ (3), પરિણામે (3), મુસ્લિમોએ (3), મૂળ (3), પોતાનું (3), સભ્યોને (3), વડા (3), પદભ્રષ્ટ (3), સરકારે (3), બનાવવાનું (3), ઘટના (3), સોમવારે (3), બ્રિટનની (3), આપીને (3), બરતરફ (3), આશા (3), સંઘર્ષમાં (3), વાઇસરૉય (3), રક્ષણ (3), જોઈએઃ (3), પાછા (3), અવાજ (3), મહત્ત્વ (3), જબ્બર (3), સ્વાતંત્ર્ય (3), અધિકારો (3), હોવી (3), લાભ (3), માને (3), રૂપ (3), એકસમાન (3), બધાં (3), ઊભી (3), હાથ (3), કોમના (3), આપનારાં (3), અંગ્રેજ (3), પ્રકાશિત (3), દુશ્મન (3), બેઠકમાં (3), મૃત્યુનો (3), અનેક (3), ઓળખાવ્યા (3), પેદા (3), ૧૯૪૦માં (3), ફેંકી (3), લીધા (3), નીકળી (3), ઘણાં (3), અમે (3), તમારી (3), પડખે (3), તમે (3), અમને (3), ગાંધીજીને (3), પૂછ્યા (3), બાદશાહ (3), લાગ્યા (3), બેસી (3), બનાવવાની (3), ધર્મનિરપેક્ષ (3), દૃષ્ટિકોણ (3), બરેલવી (3), હિમાયતી (3), શૌકત (3), પાકિસ્તાનના (3), મુખ્તાર (3), હકીમ (3), અજમલ (3), સક્રિય (3), અધિવેશન (3), જાતે (3), શિબલી (3), કાર્યક્રમમાં (3), લેખમાં (3), જેવા (3), રહીને (3), સ્કાઇપ (3), ક્રિસ્ટોફ (3), વાચક (3), પ્રોફેસર (3), પૂરું (3), સુલતાનાને (3), આપવાનું (3), પુસ્તકો (3), કરવાનું (3), હિંમત (3), જુદી (3), નિષ્ફળ (3), પરસ્પર (3), દક્ષિણ (3), યોજનામાં (3), અંગ્રેજો (3), સ્વતંત્રતા (3), ૧૯૪૩માં (3), બંગાળના (3), મજલિસ (3), શરીઅત (3), ન્યાય (3), બરાબર (3), ત્રણેય (3), હેઠળ (3), રાષ્ટ્રો (3), હુસેન (3), મદની (3), હુમલો (3), રાષ્ટ્રવાદીઓ (3), મુસ્લિમોની (3), પૂરો (3), સંદર્ભો (3), આર્ય (3), બસુ (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), now (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 363 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), પાનાંઓ (2), આવો (2), email (2), address (2), apartheid (2), maari (2), baari (2), જાણતા (2), કબૂલ (2), આપણામાં (2), અલગતાવાદી (2), સમજીએ (2), વાતો (2), હોતી (2), વર્તાવ (2), દુનિયાને (2), માનવાનો (2), દેશનો (2), માનવા (2), ઑફિસરને (2), પ્રત્યેની (2), ઘમંડ (2), અનુભવ (2), સૅક્રેટરી (2), નિકાલ (2), માગી (2), ખામીઓ (2), ત્રીજી (2), વારે (2), ચોથી (2), થતું (2), બહાનું (2), કાળા (2), શહેરોમાં (2), અન્યાય (2), સહન (2), માનીએ (2), લશ્કરી (2), લાગણી (2), દૂર (2), દુનિયામાં (2), લાગતું (2), અપરાધ (2), દરજ્જો (2), કરીએ (2), હોઈ (2), રાજકારણીઓ (2), ચિત્ર (2), જરા (2), દેખાડે (2), આપણને (2), પ્રતિભાવ (2), જેવો (2), ચામડીવાળો (2), એકલી (2), ચાલુ (2), પુરુષ (2), ગરીબ (2), રહેવા (2), દિલ્હીના (2), પોશ (2), એરિયા (2), ગળી (2), લીધાં (2), ગામોમાં (2), સમાજ (2), અભ્યાસ (2), છેલ્લા (2), પાર્ટીની (2), નવા (2), ગામમાં (2), આક્ષેપ (2), હત્યાઓ (2), લેવાની (2), લોકોનો (2), કોંગોના (2), જવાનું (2), પાછળથી (2), હૉસ્પિટલ (2), કેવા (2), મળતો (2), પ્રજાની (2), શ્વેત (2), રંગભેદ (2), બને (2), જીવન (2), ફેલાવી (2), લેવી (2), કાઢે (2), શાસક (2), સારું (2), સપનાંઓનું (2), સિંચન (2), દુનિયાની (2), આધારિત (2), સામ્રાજ્ય (2), શહેરી (2), કરેલા (2), સામ્રાજ્યવાદ (2), ફેલાવવાની (2), એકઠા (2), સ્થાન (2), સાથ (2), જલદી (2), પાર (2), અધિકાર (2), છૂટ (2), કાઢી (2), પ્રદેશ (2), nation (2), ઇસ્લામનું (2), સ્વરૂપ (2), જેમ (2), મુસલમાનોમાંથી (2), ભાગના (2), ઝાટકણી (2), અફઘાનિસ્તાન (2), જોડાઈ (2), શકશે (2), લડાયક (2), નબળું (2), પ્રાંતોના (2), પ્રાંતોમાં (2), લઘુમતીમાં (2), સભાઓ (2), રજુ (2), હોવાના (2), બહુમતી (2), લોકોની (2), બલિના (2), બકરા (2), સ્વાભિમાન (2), રચનાત્મક (2), શાસકો (2), સાચા (2), આગળ (2), વતી (2), ખતરે (2), મળશે (2), સ્વાગત (2), સંદેશા (2), આઝાદીમાં (2), ભૂંસી (2), માજી (2), કૉન્ફરન્સને (2), માગે (2), નીકળ્યું (2), સભામાં (2), ખાદીનાં (2), ભાઈઓ (2), પચાસ (2), અંદાજ (2), મંચ (2), જમિયતુલ (2), ખાનના (2), પ્રાંતની (2), bombay (2), ખિલાફત (2), કોંગ્રેસથી (2), વ્યાપક (2), સ્થાપિત (2), વિરોધમાં (2), સંતાન (2), જનસમુદાયને (2), ખાતર (2), બલિદાન (2), પાણી (2), સરકારી (2), દીધો (2), પહેલાંના (2), બનાવી (2), ઇત્તેહાદ (2), ૧૯૩૬માં (2), ૧૯૪૨માં (2), હકુમતના (2), બહાદુર (2), નું (2), હકુમતે (2), તેવા (2), અલ્લાહબખ્શનો (2), જન્મ (2), સિંધની (2), ચુંટાયા (2), મુંબઈ (2), હચમચાવી (2), રાજીનામું (2), obe (2), દેવાનું (2), કોશિશ (2), સંજોગોમાં (2), આપવામાં (2), સામ્રાજ્યવાદના (2), રૂપે (2), જોઈ (2), કચડી (2), સિદ્ધાંતો (2), દારુણ (2), વખતથી (2), જાતિઓ (2), શાસન (2), સ્વીકારવા (2), આગળપડતા (2), નાખી (2), કેન્દ્રીય (2), દેશભક્તો (2), હિલચાલોને (2), પોલીસ (2), રેલવે (2), એકંદરે (2), ક્રાન્તિકારી (2), ટકાવી (2), ભારતનું (2), ક્વિટ (2), આઝાદીના (2), સંગ્રામ (2), મૂવમેન્ટ (2), કાઢતાં (2), લૉર્ડ (2), મુસ્લિમોનો (2), લાહોરમાં (2), રાજકારણને (2), વલણના (2), શક્તિઓ (2), ઇસ્લામિક (2), પ્રયાસોની (2), સામ્રાજ્યવાદીઓને (2), રાષ્ટ્રોને (2), રક્ષણની (2), બંધારણસભાના (2), વિદેશી (2), બનશે (2), લડાઈમાં (2), સ્વીકારે (2), લેવાયો (2), જવાબદાર (2), અસફ (2), વારસો (2), આપ્યા (2), ગણ્યાગાંઠ્યા (2), માણસો (2), ચાલી (2), ટાઇમ્સના (2), રિપોર્ટ (2), સંખ્યા (2), લાખ (2), અપાર (2), પૂરતા (2), ભાઈ (2), કાવતરું (2), ઘડવા (2), બનાવવામાં (2), પીર (2), ફાંસી (2), નેતાઓએ (2), હાલમાં (2), ઓળખાવવાનું (2), દેશને (2), થતાં (2), કર્યોઃ (2), અવગણના (2), કારણો (2), દુશ્મનો (2), મળેલી (2), ધમકીઓ (2), અરસામાં (2), રાજગોપાલાચારી (2), પછીના (2), ખરા (2), સિંધી (2), પડ્યો (2), ટાઇમ્સે (2), ૧૪મી (2), તારીખે (2), શિકારપુર (2), ગોળીઓ (2), રસ્તામાં (2), અંતિમ (2), ધર્મો (2), કોમોના (2), કેટલાંયે (2), સંગઠનોનો (2), પખ્તૂનો (2), વરુઓ (2), ખાને (2), લીગમાં (2), વગર (2), લોકમત (2), થવાનો (2), ૧૯૪૭ના (2), જૂનમાં (2), ભાગલાનો (2), સ્વીકાર (2), ટુકડા (2), કરવાથી (2), ઘણાખરા (2), રાજ્યો (2), પઠાણો (2), જાતનું (2), કર્યુ (2), જોડાયો (2), છું (2), મુદ્દા (2), શીખ (2), બોમ્બે (2), થિયરી (2), ગણાય (2), બરેલવીએ (2), મહત્ત્વનું (2), તંત્રી (2), યૂસુફ (2), pakistan (2), લાગુ (2), દોર (2), પ્રકરણમાં (2), લીગવિરોધી (2), કેન્દ્રસ્થાને (2), હસન (2), યુનિવર્સિટીના (2), જામિયા (2), વિશેની (2), સ્વાભાવિક (2), બાકી (2), બધું (2), નિકટના (2), જાઓ (2), પૂછે (2), ક્યારેક (2), કોમની (2), કૌમ (2), નોમાનીએ (2), ૧૮૫૭માં (2), કેટલાયે (2), નીતિઓની (2), મતદાર (2), શાળા (2), પહેલા (2), મેળવીએ (2), સંસ્થાઓ (2), one (2), more (2), wonderful (2), adventure (2), tale (2), nicholas (2), kristof (2), સુલતાનાએ (2), ધમકી (2), ફોટોગ્રાફર (2), નિકોલસ (2), વીસા (2), સમસ્યાઓનો (2), ૧૩મી (2), બાબતમાં (2), મિત્ર (2), પછીની (2), અંડરગ્રેજ્યૂએટ (2), વાતચીત (2), સુલતાનાનું (2), ઍમિલીએ (2), સુલતાનાના (2), પશ્તો (2), ખગોળભૌતિક (2), ક્રિસ્ટોફે (2), પ્રાથમિક (2), ક્રોસ (2), આગળપડતો (2), ઍકેડેમી (2), અંગ્રેજીમાં (2), બોલતી (2), છાપાં (2), નજર (2), ઘરની (2), તાલિબાનના (2), ઘરે (2), છોકરીને (2), સવાલ (2), છોકરીની (2), પ્રદેશમાં (2), નવાઈ (2), કથા (2), કેટલો (2), બર્મિંગહામમાં (2), જેટલું (2), તેટલી (2), બનતી (2), મધ્ય (2), મદ્રાસ (2), અંજુમન (2), પૂરતી (2), બલૂચી (2), જણાવ્યા (2), સમક્ષ (2), આવવાની (2), અહ્ (2), હદીસ (2), મુદ્દાઓ (2), લડે (2), શેખ (2), ફાયદા (2), જંગ (2), પદો (2), પ્રાંતીય (2), લખ્યો (2), પ્રત્યાઘાતી (2), આઝાદીનાં (2), માટેના (2), મજલિસની (2), જિન્નાની (2), ઉમેર્યું (2), પત્રમાં (2), પોલિટિકલ (2), અધ્યક્ષ (2), સમાનતા (2), હનફી (2), જેને (2), એકતાની (2), મહત્ત્વના (2), કેન્દ્રિત (2), વર્ગોની (2), માંગ (2), જાતના (2), કરતું (2), નેતૃત્વ (2), અહરારની (2), કાર્યકરો (2), સજા (2), સમય (2), એળે (2), ખેડૂતો (2), લુધયાનવી (2), પંજાબના (2), અહરારના (2), પશ્ચિમ (2), મુખ્યત્વે (2), કંપનીએ (2), બનેલું (2), કશું (2), અશરફ (2), અર્ઝલ (2), હાથે (2), હિફ્ઝુર (2), સ્યોહારવી (2), ભાગલાને (2), જમિયતના (2), જમિયતે (2), રાષ્ટ્રની (2), હિમાયત (2), ઇકબાલની (2), પ્રશંસા (2), મદનીને (2), ઇકબાલ (2), ધર્મના (2), દેહલવી (2), મુફ્તી (2), વિદ્વાનોએ (2), શરૂઆતનાં (2), પ્રકરણો (2), પ્રકારો (2), ખૂન (2), તેથી (2), કથન (2), ભૂલ (2), ૧૯૨૦માં (2), ભોજન (2), અન્સારીએ (2), રહેમાનને (2), જેનો (2), શાકાહારી (2), વલણ (2), સમર્પિત (2), વિશ્વાસઘાત (2), મહાસભાના (2), પ્રચારને (2), સહેલું (2), સાવરકરના (2), બંધારણ (2), સુસંવાદપૂર્ણ (2), વચ્ચેના (2), ધાર્મિક (2), સાવરકરે (2), કરીઃ (2), રાજકારણ (2), ગાર્ડ્ઝ (2), નામનું (2), સરકારનો (2), પડ્યું (2), જિન્નાના (2), રાખવા (2), સ્વયં (2), માન્યતા (2), બન્નેને (2), પ્રયત્ન (2), લેખમાળા (2), લાગ્યું (2), નબળાઈઓ (2), વિસ્તાર (2), આપને (2), શકીશ (2), દેવી (2), લડતાં (2), લાલા (2), અંગ્રેજોએ (2), નાનાસાહેબ (2), બનાવવું (2), મહાસભા (2), પેલે (2), વિચારધારા (2), નારાયણ (2), ગોપાલ (2), સમાજવ્યવસ્થા (2), ખ્રિસ્તી (2), લાગણીના (2), રાજ્યોમાં (2), દાયકો (2), ઇકબાલે (2), એકરૂપતા (2), તબક્કામાં (2), ધારણા (2), design, with, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, sign, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, chintan, વર્ચસ્વવાદી, આવીએ, ખરી, રાષ્ટ્રભક્તિ, વસુધૈવ, કુટુંબકમ, રહીએ, વળવાનું, શાસ્ત્રોમાં, ઈસુ, ખ્રિસ્તે, પાડોશીને, પાડોશી, સારો, કુટુંબ, આદર્શ, શાસ્ત્રોએ, સ્થાપ્યો, વ્યવહાર, ઉપદેશાત્મક, લખવાની, સાચી, ચીનનો, જોઇએ, નૉર્થ, ઈસ્ટના, નાગરિકને, સાથીની, નિષ્ઠા, રાખવાનું, માલિક, મેઇનલૅન્ડ, કહું, આકાશવાણીમાં, યુનિયનનો, ઇમ્ફાલના, સાથીએ, હાઉસિંગ, લોન, અરજી, સંબંધિત, વિભાગમાં, ઑફિસરે, અરજીમાં, કેટલીક, સુધરાવી, ધીરજ, અટકાવી, સમજતો, માગતો, હંમેશ, દલાલની, શ્રેણીમાં, આપવું, સમજાયું, હાર, રોઝ, આતે, લિયે, દિયા, લેકિન, બતાઇએ, ચીનાઓં, ક્યોં, હેલ્પ, કરતે, હમારે, સગે, જાતિવાદી, નેણે, નાકે, પૂર્વના, નાગરિકોને, અપમાન, કરવાં, ફીચર્સ, લાગશે, તાકાતથી, તાબામાં, રાખશું, અલગતાની, ચામડી, ફેરનેસ, ક્રીમનો, બિઝનેસ, વ્યવસાય, પૂર્વગ્રહોને, દૃઢ, વળગતું, ગરીબાઈ, વસ્તુ, આડેઅવળે, મુકાઈ, કામવાળી, પૈસાથી, પૈસાવાળો, અપ્રામાણિક, જાણીએ, ભ્રષ્ટાચારોમાં, પૈસાવાળા, અધિકારીઓ, સંડોવાયેલા, મનમાં, ચોરનું, કેવું, ઉપસે, ચકાસી, જોવા, લોકોને, માફ, કપડાંવાળો, સૌમ્ય, ચહેરાવાળો, બોલતો, ઠગી, પહેલો, જોતાંવેંત, કોણ, ધારી, આફ્રિકનોને, સહેલાઈથી, ગુંડા, બદમાશ, લફંગા, હોઈએ, ચામડીવાળી, પ્રવાસે, વિમાનઘરેથી, હોટેલ, સલામત, પહોંચે, સેક્સ, દેશબાંધવોને, ગોરા, રંગનું, આકર્ષણ, સ્ત્રીને, માલ, માનીને, અંગોમાં, નાચવા, અફ્રિકનો, માનવથી, નીચલા, દરજ્જાના, પ્રેરે, દેશોમાંથી, પોસાય, વિસ્તરવાની, લાય, ભાગનાં, ગામોને, ચુંગાલમાં, પૂરેપૂરાં, સપડાયાં, અડધાંપડધાં, અપૂરતી, સુવિધાઓ, રૂઢિચુસ્ત, રહેવું, ભાગ્યે, નીચા, બનેલા, એનાથી, આદમી, ત્રીજા, મંત્રી, સોમનાથ, ભારતીએ, ખિડકી, રહેતી, છોકરીઓના, ઘૂસીને, કરાવ્યા, વેશ્યાવ્રુત્તિ, માદક, દ્રવ્યો, વેચવાનો, થયેલો, આફ્રિકી, રાજપુરુષોએ, વાંધો, આફ્રિકા, ઊજવણીઓનો, બહિષ્કાર, વિદેશ, મંત્રીએ, યોગ્ય, પગલાં, વિસ્મૃતિની, ગર્તામાં, બેંગાળૂરુથી, સમાચાર, મહેરૌલી, પાસેના, આફ્રિકનો, ત્યાંના, કોપ, વરસ્યો, ઘાયલ, વિદ્યાર્થીને, ઈંટથી, ઑટોરિક્ષા, ભાડે, વિદ્યાર્થીએ, ઑટોરિક્ષાને, બેઠો, ઊતરી, ઊતરવા, ખેંચીને, ભાગવા, ઈંટ, ભાન, ગુમાવીને, મૃત, શબ્દનો, વ્યવસ્થામાં, વર્ણના, લોકોના, વર્ણસંકર, ઉત્પત્તિ, હાઉ, પક્ષપાત, રંગને, જોડવામાં, ચોક્કસ, આપણાં, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, કૉસ્મોપોલિટન, ભણતા, કટ્ટર, જાણશું, કોમવાદીઓને, પાંજરામાં, પૂરી, દેવા, નફરત, પત્રકારો, આકરા, વાપર્યાઃ, બનાવેલી, હાકલ, શાસકોની, જગ્યા, સ્રોતોમાંથી, જૂની, તાજી, બહાનાં, શોધી, જ્ઞાતિઓ, ભાવનાઓ, મહેચ્છાઓ, અંદરના, વર્ગ, નાતજાતનું, આદર્શો, દેશે, માટેનાં, સપનાં, સેવે, હેતુથી, લખાયેલાં, ઇતિહાસનાં, પાનાંઓમાંથી, સામ્રાજ્યવાદીઓનાં, પોતાનેઅનાથ, મોગલ, તુર્ક, સામ્રાજ્યો, તૂટ્યાં, નહોત, ભાગની, ઇરાની, સસાનિયન, ફાતિમાઇ, રોમન, સારાસેની, અબ્બાસી, ઉમૈયા, માળખું, જનસમાજની, સમૃદ્ધિની, બાંયધરી, આપતું, ઇતિહાસમાંથી, ઉદાહરણ, સાર્થક, માનવામાં, અનુભવે, વાતનો, આધ્યાત્મિક, સ્તર, આસ્થા, ખોટા, રાજ્યની, અવધારણાને, પડકારીઃ, સામ્રાજ્યોનો, ગામડાંઓ, ઝૂંપડપટ્ટીઓમાં, ધૂળ, ગંદકીમાં, રગદોળાતા, એલાનમાં, ચાલ, ઇસ્લામમાં, સામ્રાજ્યવાદની, મનાઈ, સામ્રાજ્યવાદનો, સન્માનભર્યું, મેળવે, સૌએ, આપવો, લક્ષ્ય, પાડવા, પાકો, નિર્ધાર, માદરેવતનની, રહેવાનો, દેવાની, ઘરમાંથી, છૂટોછવાયો, માદરેવતનના, ઈંચના, ભૌતિક, સંપદાના, ભાગીદાર, two, theoryની, વૈશ્વિક, પ્રાદેશિક, સંસ્કૃતિઓના, નાગરિકો, બીજો, પાળવાને, બદલી, દ્રવિડો, આર્યો, ભૂમિના, પહેલેથી, વંશજ, સમર્થકોની, કાઢીઃ, સિદ્ધાંતનો, પરિશ્રમી, રશિયાના, આસામ, એકલાં, પશ્ચિમના, શક્યતા, ટકી, પૂર્વનું, દસગણું, કલ્પનાતીત, સોગણું, રઝળતા, સુધરી, સાબિત, સમૂળગો, કોંગ્રેસને, આઠમા, સત્તા, પક્ષ, એનાં, ખરાબ, ક્ષણ, જેનામાં, વાસ્તવિક, સ્થિતિની, સમજ, મડાગાંઠનો, લાવવા, યોગ્યતા, રદબાતલ, ઠરાવે, સ્વાભિમાની, મુસલમાનની, અવાજે, ભુતાવળને, બોલવાના, કહીને, નિર્દોષ, લાગણીઓ, ભયંકર, રમત, રમે, ફાવે, વિનાશકારી, બળો, સંકુચિત, માનસવાળાં, કટ્ટરપંથી, તત્ત્વોને, તેમને, ક્યાંય, મળવું, ૨૦૦, દેહના, આગેવન, અબુલ, કલામ, આઝાદનો, કલંકને, નાખવા, મુંબઈના, શેરીફ, મહંમદભાઈ, રવજી, mohammed, bhoy, rowji, ઉલ્લેખને, પાત્ર, વધાવતા, કલાકારોએ, ગીતો, કર્યાં, તેમાંથી, ગીતનો, કપરામાં, કપરા, પયગંબરે, બનાવવાનો, ગીત, આઝાદીને, પાછી, ઠેલવા, કૉન્ફરન્સથી, જામા, મસ્જિદ, ફેરવાઈ, ઍપ્રિલનું, hindustan, times, હેવાલ, વસ્ત્રોમાં, સજ્જ, વ્યક્ત, તીવ્રતાથી, ઝંખે, ટાઇમ્સનો, લખેલાં, સ્લોગનો, મૂડ, દર્શાવતાં, ઍપ્રિલથી, મળવાની, લોકોમાં, જોશ, ૨૯મીને, ૩૦મી, લંબાવવી, થયાં, ખુદાઈ, ખિદમતગારો, કૃષક, મહત્ત્વનાં, મહિલાઓ, ઍપ્રિલના, chronical, દાયકા, પહેલાંની, ચળવળના, દિવસો, વાતાવરણ, નીચલી, જાતિના, કામદાર, વખતનું, statesman, કૂણી, ઐતિહાસિક, પ્રચારના, નીતિઓનો, સજ્જડ, મુકાબલો, માનસ, બચાવ્યું, તોડાવી, નાખતાં, બંધની, જમીન, રેલાઈ, ગયાં, શિકારપુરમાં, પૂર, આવ્યાં, પાણીને, બીજે, વાળે, ડૂબી, સ્થાનિક, સ્વશાસનની, સંસ્થાઓમાં, નીમવાનો, નિયમ, ઓના, મૅજિસ્ટ્રેટની, સત્તાઓ, પ્રધાનોનો, પગાર, પાંચસો, રૂપિયા, જેટલો, વડેરા, વસ્ત્રો, પહેરતા, જનસંઘ, જનતા, પાર્ટીના, અવતાર, મલકાની, ૧૯૩૪માં, પીપલ્સ, ઓળખાતી, દમનના, ટાઇટલ, બ્રિટીશ, પદેથી, પ્રથમ, સુમરો, કોમમાં, પિતા, જમીનદાર, કોન્ટ્રૅક્ટર, ૧૯૨૩માં, સખર, ડિસ્ટ્રિક્ટ, બોર્ડના, સભ્ય, ૧૯૨૬માં, ઍસેમ્બલીમાં, સિંધને, વખતમાં, દેશભક્તને, અંજલિ, મળીએ, પાર્લામેન્ટ, અખબારોએ, જોહુકમીની, આકરી, પત્રે, શાસકોને, અલ્લાહ, બખ્શે, એથી, ગુંચવાડો, વધ્યો, પાછું, કારણ્સર, એટએલ, ગવર્નરે, દબાણ, મચક, ગવર્નરનો, વિશ્વાસ, ખોઈ, ચૂક્યા, સરકારને, આંચકો, સન્માન, પ્રતીક, સિવાયના, શકતો, વિન્સ્ટન, ચર્ચિલના, ભાષણનો, બ્રિટન, અંકુશ, છોડવા, માગતું, આને, શક્તિને, નાખવી, સરકારની, નીતિ, સકંજો, કસી, રાખવો, અત્યારનું, ત્યારથી, રાષ્ટ્રોએ, છેડ્યું, ભારતને, વિશ્વવ્યાપી, સ્વાધીનતા, લખ્યોઃ, વચ્ચેની, ખાઈ, પુરાય, કેદમાં, દેવાયા, સંમતિથી, શત્રુતાપૂર્ણ, ગુનાઇત, લેવાનો, નિરધાર, ચૂકેલી, સંસ્થાની, પ્રાંતિક


Text of the page (random words):
ન રહ્યું લેખક કહે છે કે આપણે આ માટે ત્રણ પાસાંની ચર્ચા કરવી પડશે એક તો મુસ્લિમ લીગ પોતાના વિરોધી મુસલમાનો પ્રત્યે ઝેરીલો દ્વેષ રાખતી હતી ઘણી વાર બ્રિટિશ સરકારનો એને સાથ મળતો હતો અને મોટા ભાગે સરકાર મુસ્લિમ લીગનાં કૃત્યો પ્રત્યે આંખ મિંચામણાં કરતી હતી બીજું દેશભક્તો લઘુમતીઓના કેટલાક સામાન્ય અધિકારોના રક્ષણની વ્યવસ્થાની જરૂર દર્શાવતા હતા તેની સામે હિન્દુ રાષ્ટ્રવાદીઓનો સખત વિરોધ હતો આવાં તત્ત્વો કોંગ્રેસની અંદર પણ હતાં ત્રીજું સ્વયં કોંગ્રેસ પણ કેટલીય રીતે ભાગલાના નિર્ણયમાં સામેલ હતી કદાચ એનો સૌથી મોટો અપરાધ એ હતો કે એણે મુસ્લિમ લીગને ભારતના મુસલમાનોની ઇચ્છાઓને વાચા આપનારાં સંગઠન તરીકે માન્યતા આપી દીધી ૧ મુસ્લિમ લીગની દુશ્મનાવટ મુસ્લિમ લીગની નજરે પાકિસ્તાનનો વિરોધ કરનારા નેતાઓ ઇસ્લામના અને કોમના દુશ્મન હતા આપણા લેખક ફરઝાના શેખને ટાંકે છેઃ એને લીગને પડકારનારને ક્રૂરતાથી કચડી નાખવામાં આવતા મુસ્લિમોની સાંસ્કૃતિક એકતા અને ભારતીય મુસ્લિમ રાષ્ટ્રવાદને એકસમાન ગણવાના જિન્નાના વિચારનો કોંગ્રેસ સાથે જોડાયેલા રાષ્ટ્રવાદી મુસલમાનો વિરોધ કરતા હતા તે ઉપરાંત ખાસ કરીને પંજાબ અને બંગાળના પ્રાંતીય નેતાઓ પણ મુસ્લિમ અલગતાવાદને એમના પ્રાંતના બિનમુસ્લિમોની માગણીઓ સાથે મેળમાં રાખવા મથતા હતા ૧૯૩૧માં મુસ્લિમ લીગે મુસ્લિમ નૅશનલ ગાર્ડ્ઝ નામનું અર્ધલશ્કરી દળ બનાવ્યું એના કમાંડર ઇન ચીફ સિદ્દીક અલી ખાનનો દાવો હતો કે દળના ત્રણ લાખ સભ્યો હતા જો કે બ્રિટિશ સરકારનો અંદાજ ૧ ૨૦ ૦૦૦નો હતો પણ આ સંખ્યા પણ નાની નહોતી ગાર્ડ્ઝ શહેરો નગરો અને ગામોમાં રાષ્ટ્રવાદીઓની સભાઓ પર પથ્થરમારો કરતા અને વિરોધીઓને શારીરિક નુકસાન પણ પહોંચાડતા રાષ્ટ્રવાદીઓ માટે મુસાફરી કરવાનું પણ કપરું થઈ પડ્યું હતું એમણે મૌલાના હુસેન અહમદ મદની પર સઈદપુરમાં જીવલેણ હુમલો કર્યો વાયવ્ય સરહદ પ્રાંતમાં ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના એક નજીકના સંબંધી અને એમની સાથેના બીજા બે જણનું ખૂન કરવામાં આવ્યું લાહોર અને જલંધરનાં રેલવે સ્ટેશનોએ મૌલાના હિફ્ઝુર રહેમાન પર પથ્થર ફેંકાયા મૌલાના સૈયદ મહંમદ નાસિરનો આવા હુમલામાં હાથ કપાઈ ગયો ઇસ્લામ ખતરે મેં હૈ ના નારા પોકારનારા લીગીઓએ ઇસ્લામના વિદ્વાન મૌલાનાઓની દાઢીઓ ખેંચી અને કપડાં ફાડી નાખ્યાં હોય એવા બનાવો પણ બનતા રહેતા હતા મૌલાના આઝાદ હંમેશાં મુસ્લિમ લીગના નિશાન પર રહ્યા અલીગઢમાં એમના પર હુમલો થયો તે ઉપરાંત જિન્ના એમને કોંગ્રેસના શો બોય તરીકે ઓળખાવતા ૨ હિન્દુત્વનું રાજકારણ એક બાજુથી મુસ્લિમ લીગના હુમલા થતા હતા તો બીજી બાજુ હિન્દુ રાષ્ટ્રવાદીઓએ એવી સ્થિતિ પેદા કરી દીધી હતી કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે રાજકીય એકતા સ્થાપવાના દેશભક્ત મુસ્લિમોના પ્રયત્નો સફળ ન થઈ શકે આ વલણને કારણે મુસ્લિમ લીગ મજબૂત બની ડૉ બાલકૃષ્ણ શિવરામ મુંજે હિન્દુ મહાસભાના અગ્રગણ્ય નેતા હતા તે ઉપરાંત કોંગ્રેસમાં પણ સક્રિય હતા એમણે જાહેર કર્યું કે હિન્દુ મુસ્લિમ એકતા પાછળ સમય વેડફવા કરતાં આજનો તકાજો હિન્દુઓને સંગઠિત કરીને એમને લશ્કરી તાલીમ આપવાનો છે ૧૯૪૦ના મે મહિનાની પહેલી તારીખના હિન્દુસ્તાન ટાઇમ્સે એમનું કથન ટાંક્યું કે હિન્દુઓ સંગઠિત થઈ જશે તે પછી હિન્દુ મુસ્લિમ એકતાની જરૂર નહીં રહે બોમ્બે ક્રોનિકલના ૨૬ ડિસેમ્બર ૧૯૪૦ના અંકમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ડૉ મુંજેએ કહ્યું કે હિન્દુ રાષ્ટ્રવાદ જ ભારતનો એક માત્ર રાષ્ટ્રવાદ છે જેનો અર્થ છે હિન્દુ શાસન અને હિન્દુ રાજ્ય હિન્દુમહાસભાનું માનવું સાચું છે કે આ સિદ્ધ કરવા માટે હિંસા જ એકમાત્ર અસરકારક શસ્ત્ર છે બીજા મહત્ત્વના હિન્દુ નેતા વિ દા સાવરકરે મુસ્લિમ લીગની વિરુદ્ધ આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સનું આયોજન કરનારા દેશભક્ત મુસ્લિમોને mercenaries demanding their pound of flesh પોતાનો ભાગ માગનાર ભાડૂતીઓ તરીકે ઓળખાવ્યા એમણે કહ્યું કે કૉન્ફરન્સમાં જે માગણીઓ થઈ તે મુસ્લિમ લીગની માગણીઓ કરતાં જુદી નથી પરંતુ સાવરકર બે રાષ્ટ્રોના સિદ્ધાંત વિશે જિન્ના સાથે સંમત હતા ૧૯૩૭માં અમદાવાદમાં હિન્દુ મહાસભાનું ૧૯મું અધિવેશન મળ્યું તેમાં સાવરકરે આની વિસ્તારથી ચર્ચા કરીઃ બે પરસ્પર શત્રુ રાષ્ટ્રો ભારતમાં એક સાથે રહે છે તેથી કેટલાયે બાળકબુદ્ધિ રાજકારણીઓ એમ માનવાની ગંભીર ભૂલ કરે છે કે ભારત ખરેખર એક સુસંવાદપૂર્ણ રાષ્ટ્ર બની ગયું છે અથવા બસ એમની ઇચ્છા છે એટલા જ ખાતર આવું સુસંવાદી રાષ્ટ્ર બનાવી શકાશે આ લોકો સદ્ ભાવથી ભરેલા પણ વિચારહીન છે પોતાનાં સપનાંને વાસ્તવિકતા માને છે કહેવાતા કોમી સવાલો હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક ધાર્મિક અને કોમી દ્વેષનો વારસો છે આજે એમ ન કહી શકાય કે ભારત એકકેન્દ્રી અને સુસંવાદપૂર્ણ દેશ છે ઉલ્ટું ભારતમાં મુખ્યત્વે બે રાષ્ટ્ર છે હિન્દુ અને મુસ્લિમ આવા પ્રચારને કારણે મુસ્લિમ લીગ તરફી બૌદ્ધિક મુસલમાનો માટે નકારાત્મક પ્રચાર સામાન્ય મુસ્લિમ સુધી લઈ જવાનું સહેલું બની ગયું કે મુસલમાન કોમ અને ઇસ્લામ પર આ હુમલો છે ડૉ બી આર આંબેડકરે સાવરકરના વિચારો પર ટિપ્પણી કરી કે હિન્દુ કોમ અને મુસ્લિમ કોમ વચ્ચે શત્રુતાનાં બીજ રોપ્યા પછી બન્ને કોમો એક જ બંધારણ હેઠળ અને એક જ દેશમાં રહેશે એમ શ્રી સાવરકર શી રીતે માની શકે છે તે સમજાવવું મુશ્કેલ છે આમ મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાના પ્રચારને કારણે રાજકારણમાં ધ્રુવીકરણ થઈ ગયું જેમાં ભાગલા વિરોધી મુસલમાનોની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ ઢચુપચુ કોંગ્રેસનો વિશ્વાસઘાત દેશભક્ત મુસલમાનો પ્રત્યે કોંગ્રેસનું વલણ એવું રહ્યું કે એ લોકો બાજુએ હડસેલાઈ ગયા ૧૯૨૦માં કોંગ્રેસે મુસલમાનોને સંગઠિત કરવા માટે પ્રયાસ કર્યા પણ તે પછી મુસલમાનોને પ્રોફેસર મુશીરુલ હસનના શબ્દોમાં કોંગ્રેસ તરફથી જોરદાર વૈચારિક અને રાજકીય પીઠબળ ન મળ્યું વખતોવખત એમનો ઉપયોગ થતો રહ્યો અને કોંગ્રેસમાં એમને શોભાનાં પદો પણ અપાયાં એમને નિઃસ્વાર્થી અને સમર્પિત નેતાઓ છે એવી ઘોષણાઓ પણ થતી રહી તે સાથે જ એમના દૃષ્ટિકોણ પ્રત્યે અણછાજતો તુચ્છકાર દેખાડાતો એમનો ઉપયોગ જરૂર પડે ત્યારે બહુ બહુ તો સોદાબાજી માટે થતો એવું કંઈ ન હોય ત્યારે એમને ડીપ ફ્રિજ માં રાખી દેવાતા કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ જમિયત ઉલેમા એ હિન્દ અને મજલિસ એ અહરાર જેવાં લીગવિરોધી દેશભક્ત સંગઠનોને કોમવાદી માનતા હતા અહરારે ઍપ્રિલ ૧૯૩૭માં લખનઉમાં સંમેલન રાખ્યું તેમાં કોંગ્રેસના જનરલ સૅક્રેટરી આચાર્ય કૃપાલાનીને આમંત્રણ આપ્યું કૃપાલાનીએ તબીયતનું કારણ આપીને સંમેલનમાં આવવાની અશક્તિ દેખાડી પણ પત્રમાં ઉમેર્યું કે એમની તબીયત સારી હોત તો પણ તેઓ ન આવત કારણ કે અહરાર કોમવાદી સંગઠન હતું કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓ પણ મુસલમાનના ઘરનાં ભોજન પાણી નહોતા લેતા ગાંધીજીના નિકટના સાથી એમ એ અન્સારીનો એક અનુભવ જાણવા જેવો છે ડૉ અન્સારીએ અહરારના નેતા હબીબુર રહેમાનને આ કિસ્સો કહ્યો છે જેનો ઉલ્લેખ અઝીઝુર રહેમાન લુધયાનવીએ હબીબુર રહેમાન વિશે લખેલા પુસ્તકમાં કર્યો છે ડૉ અન્સારીએ હબીબુર રહેમાનને કહ્યું કે ગાંધી ઇર્વિન મંત્રણાઓ દરમિયાન બધા કોંગ્રેસ નેતાઓ મારે ઘરે દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રહેતા હતા માંસાહારી સભ્યો તો મારી સાથે બેસીને જમતા પણ શાકાહારી સભ્યોને મારે રસોડે બનેલું શાકાહારી ભોજન એમના રૂમોમાં અપાતું એ લોકો બધું ખાવાનું ડોલમાં એકઠું કરીને નોકરોના હાથે જમનામાં ફેંકાવી દેતા અને ચાંદીવાલા જે મોકલતા તે ખાતા મૌલાના આઝાદ એમના પુસ્તક india wins freedomમાં લખે છે કે ૧૯૪૩ પછી ગાંધીજી જિન્ના સાથે જે રીતે વર્તાવ કરવા લાગ્યા તે મોટી રાજકીય ભૂલ હતી આઝાદ લખે છે કે ગાંધીજીના અંતેવાસીઓમાં એક અમ્તુસ સલામ નામની ભલી પણ મૂર્ખ સ્ત્રી હતી એણે ગાંધીજીને કહ્યું કે ઉર્દુ છાપાં જિન્ના માટે કાયદે આઝમ લખે છે તે પછી ગાંધીજી પણ જિન્નાને એ જ રીતે સંબોધવા લાગ્યા સામાન્ય મુસલમાન એમ સમજ્યો કે ગાંધીજી એમને નેતાઓના નેતા ગણાવે છે તો ખરેખર જિન્ના સૌથી મોટા હોવા જોઈએ મૌલાના આઝાદના જણાવ્યા પ્રમાણે ૧૯૨૦માં જિન્નાએ કોંગ્રેસ છોડી તે પછી એમનું કંઈ રાજકીય મહત્ત્વ નહોતું રહ્યું પરંતુ ગાંધીજીની ભૂલોને કારણે જિન્ના ફરી ઉપર આવ્યા કોંગ્રેસે ઓચીંતા જ ભાગલા કબૂલી લીધા તેથી દેશભક્ત મુસ્લિમો એકલા પડી ગયા આપણે પાંચમા લેખમાં બાદશાહ ખાનનું દુઃખભર્યું કથન વાંચ્યું છે તે અહીં ફરી યાદ કરીએઃ અમે પખ્તૂનો તમારી પડખે ઊભા રહ્યા અને આઝાદી માટે બહુ મોટાં બલિદાનો આપ્યાં પણ હવે તમે અમને ભૂખ્યા વરુઓ સામે ફેંકી દીધા છે નેતાઓનાં અવસાન એક કારણ તો એ પણ રહ્યું કે લીગ વિરોધી નેતાઓ હકીમ અજમલ ખાન ૧૯૨૮માં અને ડૉ એમ એ અન્સારી ૧૯૩૬માં અચાનક અવસાન પામ્યા અને આખા ભારતમાં સામાન્ય મુસલમાનોને પ્રભાવિત કરનાર અલ્લાહબખ્શનું ૧૯૪૩માં ખૂન થઈ ગયું આમ લીગ વિરોધી મુસલમાનો નેતૃત્વ વિનાના થઈ ગયા અને એમનું આંદોલન વેરવીખેર થઈ ગયું ૦ ૦ ૦ આવતા સોમવારે આપણે પહેલાં છોડી દીધેલાં શરૂઆતનાં પ્રકરણો પર નજર નાખશું અને દ્વિરાષ્ટ્રવાદના હિન્દુ મુસ્લિમ પ્રકારો જોઈશું ૦ ૦ ૦ નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે એમની સમીક્ષાનો નહીં એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે 0 0 0 દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય ૩ _ ૪૨ like loading author dipak dholakia posted on 21 06 2016 16 06 2016 categories uncategorized tags દીપક ધોળકિયા દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય વેબગુર્જરી શમ્સુલ ઇસ્લામ partition of india shamsul islam webgurjari leave a comment on muslims against partition shamsul islam 7 muslims against partition shamsul islam 6 muslims against partition revisiting the legacy of allah bakhsh and other patriotic muslims by shamsul islam pharos media and publishing house pvt ltdનું પ્રકાશન ǁ december 2015 ǁ 216pp p b rs 250 usd 10 isbn 139788172210670 અને isbn 108172210671 દેશભક્ત મુસ્લિમ નેતાઓ અને સંસ્થાઓ ૨ ગયા અઠવાડિયે ૧૪મી જૂન ના લેખમાં આપણે પાકિસ્તાનનો વિરોધ કરનારા દેશભક્ત મુસ્લિમ નેતાઓ વિશે જાણ્યું આજે એવાં જ કેટલાંક મુસ્લિમ સંગઠનોનો પરિચય મેળવીએ જમિયત ઉલેમા એ હિન્દ ૧૯૧૯માં અગ્રગણ્ય મુસ્લિમ વિદ્વાનોએ જમિયત ઉલેમા એ હિન્દ ની સ્થાપના કરી આમાં મૌલના મહેમૂદ હસન દેવબંદી મૌલાના સૈયદ હુસેન અહમદ મદની મૌલાના અહમદ સઈદ દેહલવી મુફ્તી કિફાયતુલ્લાહ દેહલવી મુફ્તી મહંમદ નઈમ લુધયાનવી મૌલાના અહમદ અલી લાહોરી મૌલાના બશીર અહમદ ભટ્ટા મૌલાના સૈયદ ગુલ બાદશા મૌલાના હિફઝુર રહેમાન સ્યોહારવી અને મૌલાના અબ્દુલ બારી ફિરંગી મહેલી મુખ્ય હતા જમિયતે મુસ્લિમ લીગના બે રાષ્ટ્રોના સિદ્ધાંત અને પાકિસ્તાનની યોજનાનો જોરદાર વિરોધ કર્યો દેશના ઘણાખરા ભાગોમાં જમિયતની શાખાઓ ફેલાયેલી હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એમાં સામેલ થતા હતા ઘણી વાર લીગીઓ અને જમિયતના કાર્યકરો વચ્ચે રસ્તામાં પણ મારામારી થઈ જતી મૌલાના હુસેન મહંમદ મદની એ કુરાનમાંથી દેખાડ્યું કે ઇસ્લામ સ્વતંત્રતા સમાનતા ન્યાય અને સૌની સાથે સહકારથી જીવવાનો ઉપદેશ આપે છે મૌલાના મદનીને માલ્ટામાં બ્રિટિશ સામ્રાજ્ય સામે કાવતરું ઘડવા માટે ચાર વર્ષની કારાવાસની સજા મળી હતી મદનીએ ૧૯૩૭માં કહ્યું હતું કે આજના જમાનામાં રાષ્ટ્રો વતનની ભૂમિને આધારે રચાય છે ધર્મના આધારે નહીં શાયર મહંમદ ઇકબાલ મુસ્લિમોને અલગ કોમ રાષ્ટ્ર માનતા હતા એટલે મદનીના આ કથનથી ઊકળી ઊઠ્યા હતા એમણે મદનીની ઠેકડી ઉડાડતી ત્રણ કડીઓ ફારસીમાં લખી જેમાં કહ્યું કે મદનીને અરબી ભાષાનું જ્ઞાન નથી એમનો વિવાદ બે શબ્દો વિશે હતોઃ કૌમ રાષ્ટ્ર અને મિલ્લત એટલે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તે કોમ અથવા જાત ઇકબાલની પ્રતિભાની પ્રશંસા કરવાની સાથે એમણે કટાક્ષમાં કહ્યું કે અંગ્રેજ જાદુગરોની મોહિનીમાં માણસ ફસાઈ જાય તેમાં કંઈ નવાઈ નથી જમિયતે એક સંગઠિત રાષ્ટ્રની હિમાયત કરતું ઘણું સાહિત્ય પ્રકાશિત કર્યું ૧૯૪૭ના જૂનમાં ભાગલાની દરખાસ્ત વિશે ચર્ચા કરવા ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક મળી ગોબિંદ બલ્લભ પંતે ભાગલાને મંજૂરી આપવાનો ઠરાવ રજૂ કર્યો ત્યારે જમિયતના નેતા હિફ્ઝુર રહેમાન સ્યોહારવી ઠરાવની વિરુદ્ધમાં બોલ્યા જો આજે કોંગ્રેસ ભાગલાનો સ્વીકાર કરી લેશે તો એનો અર્થ એ થશે કે આપણે પોતાના જ હાથે આપણા આખા ઇતિહાસ અને આપણી માન્યતાઓને ભૂંસી નાખીએ છીએ આપણે બે રાષ્ટ્રના સિદ્ધાંત સામે નમી ગયા છીએ મોમીન કૉન્ફરન્સ મોમીન કૉન્ફરન્સ ઉત્તર અને પશ્ચિમ ભારતના મુખ્યત્વે વણકરો અને બીજા કારીગરોનું સૌથી મોટું સંગઠન હતું ઈસ્ટ ઇંડિયા કંપનીએ વણકરોનું ભારે શોષણ કર્યું હતું મૅન્ચેસ્ટર અને લિવરપુલમાં બનેલું કાપડ વેચવા માટે કંપનીએ વણકરોની કમર તોડી નાખવામાં કશું બાકી નહોતું રાખ્યું મુસ્લિમ સમાજ પોતે પણ અશરફ અર્ઝલ ઉમરાવ અને મજૂર વર્ગમાં વહેંચાયેલો હતો અશરફ મુસ્લિમો પણ અર્ઝલ વર્ગના મુસલમાનોનું શોષણ કરવામાં પાછળ નહોતા મોમીન કૉન્ફરન્સે રયીનો બકાલીઓ મન્સૂરીઓ કપાસ ઉગાડનારા ઇદરિસીઓ દરજીઓ અને કુરેશીઓ કસાઈઓ ને પણ સંગઠિત કરવાની કોશિશ કરી મોમીન કૉન્ફરન્સે જ્યારે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી અને કોંગ્રેસની સાથે રહીને સ્વાતંત્ર્ય સંઘર્ષમાં સામેલ થવાનું નક્કી કર્યું ૧૯૪૩માં દિલ્હીમાં મોમીન કૉન્ફરન્સનું અધિવેશન મળ્યું તેમાં એના અધ્યક્ષ ઝહીરુદ્દીને મુસ્લિમ લીગ બધા મુસલમાનો વતી બોલતી હોવાના દાવાને પણ નકારી કાઢ્યો આ બેઠકમાં ૧૫ ૦૦૦ પ્રતિનિધિઓ હાજર રહ્યા અને એમણે ઠરાવ પસાર કર્યો કે સાડાચાર કરોડ મુસલમાનોની એકમાત્ર મોમીન કૉન્ફરન્સ કરે છે મજલિસ એ અહરાર એ ઇસ્લામ આ નામનો અર્થ છે ઇસ્લામની સ્વતંત્રતા માટેનું સંગઠન ૧૯૨૯માં પંજાબના મુસ્લિમોએ આ સંગઠનની રચના કરી હતી ૧૯૨૦ના ખિલાફત આંદોલનમાં એ સક્રિય હતા અને તે પછી એમણે અહરારની રચના કરી પંજાબના સમૃદ્ધ ખેડૂતો અને નિમ્ન મધ્યમ વર્ગનો એમને ટેકો હતો અહરારના નેતા હબીબુર રહેમાન લુધયાનવી કોંગ્રેસની સાથે રહ્યા એમના વિચારો ભારતના સમાજવાદીઓ જેવા જ હતા એમણે કહ્યું હિન્દુસ્તાનની બધી સમસ્યાઓનો ઉકેલ ખેડૂતો અને કાઅમદારોને સંગઠિત કરીમે મૂડીવાદીઓને બદલે ગરીબોની સરકાર બનાવવામાં છે હિન્દુસ્તાનની સરકાર અંગ્રેજોના હાથમાંથી નીકળીને મૂડીવાદીઓના હાથમાં જશે તો કોંગ્રેસની બધી મહેનત અને બલિદાનો એળે જશે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બધાંથી પહેલાં અહરાર સંગઠને જાહેર કર્યું કે એ ચોખ્ખેચોખ્ખું સામ્રાજ્યવાદી યુદ્ધ હતું યુદ્ધના વિરોધ માટે એના આઠ હજાર કાર્યકરો અને પચાસ જેટલા નેતાઓને ત્રણથી પાંચ વર્ષની સજા કરવામાં આવી હબીબુર રહેમાને એમના ૬૪ વર્ષના જીવનમાં મૃત્યુઃ ૧૯૫૬ દસ વર્ષ અને છ મહિનાનો સમય જેલમાં જ ગાળ્યો અહરાર સંગઠન પાકિસ્તાનનો સખત વિરોધ કરતું હતું ૧૯૪૦માં અલ્લાહબખ્શના નેતૃત્વ હેઠળ મળેલી આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સમાં પણ અહરારની ભૂમિકા બહુ આગળપડતી હતી માત્ર મુસ્લિમ લીગની પાકિસ્તાન યોજનાનો જ નહીં હિન્દુ મહાસભાની અખંડ હિન્દુસ્તાનની એકચક્રી કેન્દ્રીય હકુમતની દરખાસ્તનો પણ એમણે વિરોધ કર્યો આહરાર સંગઠનનો આધાર પંજાબમાં હતો તેમ છતાં આઝાદ પંજાબ ની માગણીનો પણ એમણે સખત વિરોધ કર્યો બીજા એક અહરાર નેતા અફઝલ હક ડિફેન્સ ઑફ ઇંડિયા રૂલ હેઠળ રાવલપીંડીની જેલમાં કેદ હતા ત્યાં એમણે pakistan and untouchability પુસ્તક લખ્યું એમાં એમણે મુસ્લિમ લીગના નેતાઓને આળસુ અને પરોપજીવી તરીકે ઓળખાવ્યા એમણે કહ્યું કે ઊંચી જાતના મુસલમાનો સવર્ણ હિન્દુઓની જેમ આભડછેટ પાળે છે અને એટલા માટે પાકિસ્તાન માગે છે કે જેથી નીચી જાતના મુસલમાનોનું બરાબર શોષણ કરી શકે એમણે લખ્યું કે હિન્દુસ્તાનના ભાગલા ત્રણેય કોમોના ઉચ્ચ વર્ગોની માંગ છે કોઈ એમ માનતા હોય કે એ કોમી માગણી છે તો એ બરાબર નથી એ માત્ર સ્ટન્ટ છે જેથી ગરીબ વર્ગના લોકો સામાજિક અને આર્થિક ન્યાય જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પોતાના વિચારો અને શક્તિ કેન્દ્રિત ન કરી શકે ઑલ પાર્ટી ઝ શિયા કૉન્ફરન્સ આ સંગઠન ઑલ ઇંડિયા શિયા કૉન્ફરન્સ તરીકે પણ ઓળખાય છે શિયા કૉન્ફરન્સ હિન્દુ મુસ્લિમ એકતાની હિમાયતી હતી એના પ્રમુખ હુસૈનીભાઈ લાલજી એ કૅબિનેટ મિશન સમક્ષ કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનો એટલા લાંબા વખતથી એક પ્રજા તરીકે સાથે રહે છે અને ઘણી બાબતોમાં એમનામાં સમાનતા છે શિયા કાઉંસિલને ડર હતો કે પાકિસ્તાન બનશે તો હનફી શરીઅત આખા દેશમાં લાગુ થશે સુન્નીઓ અબૂ હનીફના કાયદાશાસ્ત્રને અનુસરે છે જેને હનફી શરીઅત કહે છે શિયાઓની શરીઅત જાફરી કે ઇમામિયા કાનૂન ની અવગણના થશે મુસ્લિમ લીગે શિયા લઘુમતીના રીતરિવાજોનું રક્ષણ કરવાની ખાતરી નહોતી આપી અને શિયાઓને અલગ દરજ્જો આપવા પણ તૈયાર નહોતી શિયા પોલિટિકલ કૉફરન્સના અધ્યક્ષ સૈયદ ઝહીર અલી એ જિન્નાને પત્ર લખીને પાકિસ્તાનમાં શિયાઓના હકો વિશે ચોખવટ માગી જિન્નાએ જવાબમાં બધા મુસલમાનો એક હોવાનું કહ્યું અને ઉમેર્યું કે સૈયદે પત્રમાં ઊભા કરેલા મોટા ભાગના સવાલોનો ઉકેલ મુસલમાનો આંતરિક રીતે જ લાવી શકે તેમ છે એટલું જ નહીં ઘણા સવાલો તો અસંગત છે અને પૂરતી માહિતીને કારણે ઊહા થયા છે શિયા પોલિટિકલ કૉન્ફરન્સના નેતાઓને આ જવાબ સંપૂર્ણ અસંતોષકારક લાગ્યો જો કે ઘણા શિયા નેતા મુસ્લિમ લીગમાં હતા પરંતુ આવી ખાતરી માગવામાં શિયા કૉન્ફરન્સે અગમચેતી દેખાડી હતી તે પાકિસ્તાનમાં આજ સુધી બનતી ઘટનાઓને સાબીત કરી આપ્યું છે ઑલ ઇંડિયા મુસ્લિમ મજલિસ મુસ્લિમ મજલિસની રચના ૧૯૪૩માં થઈ હતી એનો મૂળ ઉદ્દેશ હિન્દુ મુસ્લિમ એકતા ટકાવી રાખવાનો હતો એની સ્થાપનાની જાહેરાત કરતાં બંગાળના અગ્રગણ્ય મુસ્લિમ નેતા શેખ મહંમદ જાને કહ્યું કે જિન્નાની રાજરમતથી મુસ્લિમોને વાકેફ કરવા માટે મજલિસની સ્થાપના કરાઈ છે એના મૅનિફેસ્ટોમાં જાહેર કરવામાં આવ્યું કે જિન્ના પ્રત્યાઘાતી અને સ્વાર્થી છે અને એમણે સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાના ધ્યેયમાં આડશો ઊભી કરી છે જ્યાં સુધી આવા નેતાઓને જ્યાં સુધી છૂટૉ દોર અપાશે ત્યાં સુધી આ દેશની બે મહાન કોમો વચ્ચે એકતા નહીં થાય કે દેશને આઝાદી નહીં મળે આ પ્રત્યાઘાતી નેતાઓ ચાળીસ કરોડની જનતાનાં આઝાદીનાં અરમાનો સિદ્ધ કરવા માટેના સંઘર્ષમાં બ્રિટિશ હકુમતના હાથનું શક્તિશાળી હથિયાર છે મજલિસના પ્રમુખ અબ્દુલ મજીદ ખ્વાજા મુસ્લિમ લીગની ભાગલાવાદી નીતિઓની વિરુદ્ધ કોંગ્રેસ સાથે મળીને કામ કરતા રહ્યા એમણે કહ્યું કે મુસ્લિમ લીગને પ્રાંતીય ચૂંટણીઓમાં વિજય મળ્યો તેનું કારણ એ કે મતદાન દેખાવ પૂરાતું જ છે મુસલમાનોમાંથી બહુ જ થોડા લોકો મત આપી શકતા હતા ગાંધીજી જ્યારે અલગ મતદાર મંડળો માટે સંમત થઈ ગયા ત્યારે ખ્વાજાએ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • Muslims Against Partition...
  • અજ્ઞાત s avatar
  • Muslims Against Partition...
  • નિકૉલસ ક્રિસ્ટોફ (Nichola...
  • સુલતાના ઘરમાં પોતાના સ્ટડ...
  • સુલતાનાએ ઘરમાં રહીને જ જ...
  • Dipak Dholakia

Verified site has: 205 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Thu, 20 Aug 2026 10:33:05 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2016/06/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Thu, 20 Aug 2026 10:33:06 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=504.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જૂન 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="9 posts published by Dipak Dholakia during June 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size408191
load time (s)0.667444
redirect count1
speed download124286
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"