If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/07 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/07/ redirected to: wallsofignorance.wordpress.com/2016/07

site title: 2016

Our opinion (on Tuesday 25 August 2026 12:09:46 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=3 posts published by Dipak Dholakia during July 2016;

Headings (most frequently used words):

dipak, morality, and, religion, dholakia, spam, blocked, મહિનો, જુલાઇ, 2016, mantra, chanting, dogs, god, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (62), નથી (37), માટે (34), 2016 (33), હોય (31), જુલાઇ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (26), ધર્મ (26), જૂન (25), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), એટલે (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), ઈશ્વર (20), કોઈ (20), આપણે (19), 2013 (18), 2022 (18), 2011 (16), શકે (15), સાથે (15), 2014 (14), હતો (14), નૈતિકતા (14), 2025 (13), ઈશ્વરની (13), નહીં (13), નીતિ (13), માણસ (12), જોઈએ (12), છીએ (12), dipak (11), વાત (11), મારી (10), રીતે (10), બધા (10), એના (10), કહે (10), બારી (9), dholakia (9), હતા (9), કરો (8), martyrs (8), indian (8), freedom (8), struggle (8), શું (8), જરૂર (8), બીજા (8), પહેલાં (8), અહીં (8), રહી (8), સમાજ (8), com (7), વિના (7), તેમ (7), પછી (7), કેમ (7), તરીકે (7), વગેરે (7), કરીએ (7), કૂતરા (7), બન્ને (7), નામો (7), અંગત (6), પરંતુ (6), થયો (6), નિયમો (6), થાય (6), ત્યારે (6), આપણા (6), માણસને (6), પડે (6), મળે (6), કૂતરાઓ (6), જરૂરી (6), કહ્યું (6), બહુ (6), શોધો (5), and (5), લેખ (5), હોઈ (5), ધાર્મિક (5), અર્થ (5), નીતિમાન (5), એવી (5), જીવન (5), છેઃ (5), અવધારણા (5), આપણી (5), માણસે (5), માત્ર (5), કલ્પના (5), કરી (5), છતાં (5), જૈવિક (5), બન્યા (5), એમાં (5), ઈશ્વરને (5), એમાંથી (5), આજે (5), કારણ (5), પ્રાણીઓ (5), એને (5), જુદા (5), શકાય (5), નાસ્તિક (5), સૌથી (5), સિવાય (5), એની (5), નામ (5), મંત્રો (5), એમણે (5), અન્ન (5), like (4), blocked (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), morality (4), religion (4), દીપક (4), ધોળકિયા (4), તમે (4), નીતિમય (4), ચાલે (4), જરૂરિયાત (4), કરે (4), એનો (4), જાય (4), ખરેખર (4), દેવતા (4), દેવતાઓ (4), ઇન્દ્ર (4), ગયો (4), દેખાય (4), જોવા (4), એવું (4), રહેવું (4), ધર્મમાં (4), કારણે (4), પોતાના (4), બીજી (4), સમાજમાં (4), ચોરી (4), અનેક (4), અત્યન્ત (4), થવું (4), સારા (4), અથવા (4), હતું (4), એણે (4), પ્રાચીન (4), શરૂઆત (4), હતી (4), દેવો (4), આવી (4), http (4), upanishads (4), ચટ્ટોપાધ્યાય (4), આમાં (4), કર્યો (4), this (3), wordpress (3), other (3), webgurjari (3), maari (3), baari (3), વેબગુર્જરી (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), માનો (3), ધર્મની (3), ઈશ્વરમાં (3), ત્રણેય (3), સ્વતંત્ર (3), રહ્યો (3), તદ્દન (3), અલગ (3), હવે (3), નૈતિકતાનો (3), ખ્યાલ (3), સારું (3), આથી (3), નૈતિક (3), ઉદ્ (3), જન્મ (3), પરંપરા (3), પ્રકારના (3), બની (3), કર્મકાંડ (3), ટકી (3), કામ (3), સમય (3), આધાર (3), માનીએ (3), દરેક (3), ઋગ્વેદના (3), એમની (3), ઋષિઓ (3), એમનો (3), એમના (3), માણસની (3), માણસના (3), જ્યારે (3), કંઈક (3), હશે (3), શક્યો (3), વધારે (3), આવે (3), સમુદાયમાં (3), નિયમ (3), ઘણાં (3), જેમ (3), જંગલી (3), સમૂહમાં (3), રહે (3), હંમેશાં (3), સામાજિક (3), ધર્મને (3), મારા (3), વિચાર (3), કંઈ (3), ભલે (3), લોકો (3), એમનું (3), શ્રી (3), જુદાં (3), પાયો (3), કરવા (3), ભલા (3), આવ્યા (3), ચર્ચા (3), પાલન (3), જ્ઞાન (3), બધી (3), તેથી (3), આદર્શ (3), પ્રાથમિક (3), સ્થાપના (3), કરવાની (3), જેને (3), સહકાર (3), પરસ્પર (3), સંબંધ (3), www (3), આદિવાસી (3), માને (3), મુદ્રા (3), શૌનક (3), છાન્દોગ્ય (3), પકડીને (3), મંત્ર (3), બોલે (3), દાલ્ભ્ય (3), ગ્લાવ (3), મૈત્રેય (3), એકઠું (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 389 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), આવો (2), email (2), address (2), ટિપ્પણીઓ (2), god (2), ધર્મો (2), હોવાનો (2), માનતા (2), પ્રતીતિ (2), આપણો (2), પ્રત્યેના (2), સર્વવ્યાપક (2), રૂપે (2), નૈતિકતાના (2), જોડાય (2), મદદ (2), સારાં (2), ગણાય (2), આભાસ (2), ધર્મે (2), સ્રોત (2), સ્રોતથી (2), બને (2), થતાં (2), કરવાનું (2), બનતું (2), પ્રસન્ન (2), રૂપ (2), ઉપરાંત (2), સુધી (2), વિકાસ (2), મદદગાર (2), નવા (2), યાદ (2), સર્વજ્ઞ (2), વ્યક્તિગત (2), એનું (2), આખા (2), બનીને (2), આપી (2), મિત્ર (2), જેવા (2), મહત્ત્વની (2), ખુદ (2), અગ્નિ (2), મુખ્ય (2), ઉપનિષદોના (2), વેદ (2), અસ્તિત્વ (2), કરતા (2), હજાર (2), માની (2), લઈએ (2), પ્રકૃતિની (2), શક્તિશાળી (2), બધાં (2), યુદ્ધો (2), ધર્મથી (2), જાણે (2), વ્યક્તિ (2), મનુષ્ય (2), પોતાને (2), હોત (2), માર્ગ (2), શિકારી (2), આખો (2), વસ્તુ (2), કહેવાય (2), સમજવાનો (2), પ્રયત્ન (2), મને (2), લાગે (2), ત્રણ (2), આપણને (2), નીતિના (2), બાજુ (2), આવા (2), તેની (2), અનુસંધાનમાં (2), સીધી (2), વચ્ચે (2), લેખોને (2), કરીને (2), હિન્દુ (2), કહેવું (2), પ્રયાસ (2), વિદ્વાન (2), વિદ્વાનો (2), ભૂતકાળનું (2), ભૂત (2), સુબોધભાઈ (2), સુબોધ (2), સમાજના (2), વિશે (2), પાડી (2), મનુષ્યો (2), રહેવા (2), માગે (2), આવશ્યક (2), માનવું (2), નીતિશાસ્ત્ર (2), સંપીને (2), કહી (2), આધુનિક (2), ચુસ્ત (2), અધાર્મિક (2), થવા (2), સદ્ગુણી (2), ખ્રિસ્તી (2), દુરાચારી (2), ધાર્મિકતા (2), માણસો (2), વર્તનની (2), ઊંડા (2), ધર્મનો (2), અનીતિ (2), તરફ (2), સાદી (2), તરત (2), ગળે (2), હિત (2), નીતિનું (2), આગળ (2), વધુ (2), જાતીય (2), સુવ્યવસ્થિત (2), પાળવાં (2), નીતિની (2), સારો (2), ટૂંકમાં (2), બીજાં (2), સર્વશ્રેષ્ઠ (2), નીચે (2), બધું (2), વિજ્ઞાન (2), વિષય (2), કરતાં (2), સમાજોમાં (2), ઘણી (2), જુદી (2), ઉપનિષદો (2), આવ્યો (2), રામાયણ (2), પહેલું (2), ભગવાન (2), નિયમોની (2), રામાયણે (2), કર્યું (2), રાખી (2), સહેલાઈથી (2), નીતિશાસ્ત્રનો (2), રાવણ (2), દેવ (2), કેવી (2), બનાવ્યો (2), મહત્ત્વનું (2), ગુફાવાસી (2), સૂર્ય (2), વરુણ (2), સામ્ય (2), કુટુંબ (2), સ્વાર્થ (2), કરવી (2), નાદાન (2), જવાબ (2), માં (2), વિદ્વાનોએ (2), આપ્યો (2), અમે (2), સંમત (2), અમારા (2), કોઈને (2), mantra (2), chanting (2), dogs (2), પ્રો (2), વાઘ (2), કટાક્ષ (2), આવાં (2), ઉપનિષદોમાં (2), અસરો (2), પહેલાંના (2), પોતાનાં (2), પ્રાણી (2), ઉપનિષદના (2), નામોમાં (2), વનસ્પતી (2), ઘૂવડ (2), સંહિતાની (2), શાખાઓ (2), કૂતરો (2), એવાં (2), પ્રોફેસર (2), ટીખળ (2), ગંભીર (2), વ્યંગ્ય (2), મળતો (2), ઉત્કટ (2), ધ્વનિ (2), પ્રગટ (2), ઉપનિષદમાં (2), કૂતરાના (2), પશ્ચિમી (2), સમજાવવાનો (2), એકબીજાની (2), પૂંછડી (2), હોવાનું (2), વાર (2), પુરોહિતો (2), એકબીજાના (2), હાથ (2), ચાલતા (2), દેખાડ્યું (2), રાધાકૃષ્ણન (2), શંકરાચાર્ય (2), કાં (2), હિંકાર (2), ગીથ (2), એમને (2), પાસે (2), સફેદ (2), શરૂ, design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, જૈન, બૌદ્ધ, નિરીશ્વરવાદી, ખરું, વિભાવના, ટેકણલાકડી, માનવા, જીવનની, ચોર, લુંટારા, ડાકુઓ, ભગવાનમાં, ગાળવા, સ્થિતિ, અવધારણાઓ, દરેકને, રૂઢ, ગયેલા, વ્યવહારમાં, ભળતાં, બનેલા, કર્મકાંડોનો, સંપુટ, જેમાં, નૈતિકતાનાં, ધોરણો, જોડાઈ, ગયાં, મર્યાદાઓની, જેટલા, નબળા, તેટલો, સબળ, પ્રકૃતિથી, ડરીને, પ્રકૃતિ, અહોભાવથી, ટકાવી, રાખવાની, દૈહિક, આવશ્યકતામાંથી, વિભાવનાઓ, કામોનું, ઇનામ, આપે, કામો, કામોમાં, પરિણામે, એવો, રસ્તો, દેખાડ્યો, ધર્મના, ભવનો, ઈશ્વરના, વ્યવહારમાંથી, વ્યવહારના, પુનરાવર્તનથી, દૃઢ, ભંગ, કઠિન, વ્યવહાર, ઈશ્વરનો, રાખવાના, પ્રયાસો, ચૂક્યા, આદર, આદરની, રીતો, પરંપરાનું, લેતી, લૌકિક, ટક્યો, અવતારોની, વિભાવનાનો, ફરીથી, વેદોનો, મૂર્ત, સ્થાપિત, બિનંગત, ફાળવી, વિશ્વ, બનાવવાનું, બનાવીને, નિઃસ્પૃહ, બહાર, નીકળી, મુશ્કેલીમાં, હોઇએ, એવા, સ્થિર, યુગમાં, બદલાતી, ઋષિઓના, પૂર્વજોના, સોમરસ, પીનારો, દૂરનો, હવિ, પહોંચાડે, કાળમાં, અમૂર્ત, તત્ત્વની, વિકસી, પરંપરાની, યજ્ઞાદિ, ક્રિયાઓ, પૂર્વમિમાંસા, પુનઃસ્થાપિત, જુદો, અવધારણાનો, એનાથી, જેટલી, જૂની, નિએન્ડરથલની, હોમોસૅપિઅન્સની, વિકાસના, પાછળના, તબક્કામાં, વર્ષનો, સમયગાળો, વ્યવસ્થાનાં, લક્ષણો, ગુફા, ચિત્રો, મૃતદેહને, જમીનમાં, દાટવાની, રીતમાં, સુધારો, દરમિયાન, શક્તિની, સંહારક, શક્તિ, જોઈ, ઉપકારક, સમજાયું, નબળો, તત્ત્વ, અસ્તિત્વમાં, વિકસ્યો, એકબીજા, હળીમળીને, સહકારથી, બાયોલૉજિકલ, રમખાણો, હત્યાઓ, હિંસાચાર, પ્રકૃતિદત્ત, આવશ્યકતાની, વિરુદ્ધ, કલ્પનાથી, સમજ્યા, નૈતિકતાનું, પાસું, જરૂરિયાતને, આત્મસાત્, લીધી, તેને, રહેવાના, ઘડી, કાઢ્યા, સભ્યનું, નુકસાન, ખાશે, મારશે, એકબીજાનો, બચાવ, કરશે, કબીલાઓ, કબીલો, સામૂહિક, રહેતો, આવું, જનિન, પેઢીમાં, પહોંચાડી, આનું, પ્રાણીઓમાં, એટલો, એકલે, હાથે, બચાવી, રહેવાનો, લીધો, નાના, કદનાં, બચવાનો, ઉપાય, ભોજન, શોધવાનો, હોતી, ટાપુ, એકલો, વખત, નગ્ન, હાલતમાં, ફર્યા, રોકનાર, હસનાર, શહેરમાં, ફરી, રહેશું, તેના, બીજાની, પૂછ્યા, વગર, બીજાનું, અભિપ્રેત, પોતાની, એકબીજાં, જોડાયેલાં, હોવા, જરા, વિચારતાં, ખૂટતી, કડીનો, રજૂ, કરું, છું, માનવજીવનના, સંયોગો, સ્રોતોમાંથી, માર્ગે, ચાલવાનું, શીખવે, ક્રિયાકાંડો, ચાલવા, ચાલવાનો, સવાલ, વસ્તુઓ, વળી, અનુલક્ષીને, સર્વવ્યાપી, સર્વાંતર્યામી, મૂકવો, તાત્કાલિક, વિષયો, આવતા, ગયા, લેખો, સંબધ, સગોત્ર, ગણાવી, સ્વભાવમાં, ફેર, સુબોધભાઈનો, સાત્ત્વિક, આક્રોશ, ખાસ, સર્વસામાન્ય, દેશ, ભારત, પાછળ, થયું, હું, વિષયનો, આમાંથી, શાસ્ત્રાર્થ, લાગશે, શાહના, ટિપ્પણી, subodh, shah, શાહનો, સંપર્ક, વીજાણુ, સરનામે, શકશે, ssubodh, yahoo, સામ્રાજ્ઞી, પ્રધાન, ધર્મનાં, મિટે, મિનિટ, માત્રમાં, અમેરીકન, મૂડીવાદી, જગતના, આજના, રાજકીય, પ્રશ્નો, જરાક, ઊંડાણથી, એકબીજાને, સ્પર્શે, જુદું, ઝાંખીપાંખી, ગેરસમજના, વળગી, હકીકત, સ્વરૂપમાં, દરેકે, અચુક, પરમ્પરાગત, અનિવાર્ય, માનવસંસ્કૃતિનો, નીતિશાસ્ત્રમાં, માનવસમૂહોને, પ્રગતિ, નીતિનિયમ, નીતિનિયમોની, બીનધાર્મિક, સુધ્ધાં, સંસ્કાર, સંસ્કૃતિના, પાળે, નિષેધો, સ્વીકારે, સ્વીકારનું, તત્ત્વજ્ઞાની, ગણિતશાસ્ત્રી, બર્ટ્રાન્ડ, રસેલ, સૌમ્ય, સજ્જન, જાણીતા, પ્રખર, બુદ્ધિવાદી, ભગત, છાતી, ઠોકીને, હિટલર, શાકાહારી, જીહાદી, ક્રુઝેડર, થયેલો, જાણ્યો, એથી, ઉલટું, સાધુઓ, ગુરુઓ, પાદરીઓ, વારંવાર, સાંભળતા, નાસ્તિકતા, નીતિમત્તાની, નીતિમત્તા, રહેતાં, હોતું, પ્રપંચી, ગમે, માન્યતાની, નીતિશાસ્ત્રના, જાણકારોએ, સિદ્ધાંતોની, બુદ્ધિગમ્ય, વિશદ, કરેલી, ઊતર્યા, સ્વીકારવાનું, સજ્જનતા, અભાવ, વિખૂટાં, પાડવાં, પાસેથી, અપેક્ષા, રાખો, વર્તન, શીખામણ, ઉતરે, કરવું, મોટર, ચલાવતાં, લાલ, લાઇટ, ઉભા, મારે, આજ્ઞાની, સંખ્યાના, માનવોનું, ભલું, સાચું, બોલવા, લગ્નેતર, સંબંધો, છોડવા, માનવ, સંગઠિત, સત્ય, સદાચાર, કૃષ્ણ, ક્રાઈસ્ટે, મનુષ્યે, ઇસ્લામ, ઈચ્છે, હીન્દુ, સારાનું, પરિણામ, સુકર્મનું, સુફળ, બીજો, માટેનાં, કારણો, ખરાં, ધર્મનું, કાર્ય, સંસ્કૃતિ, યુગોમાં, કશાથી, શક્યું, મનુષ્યને, નહીંવત, વિશાળ, છત્રી, સમાઈ, જતું, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, પ્રાકૃતિક, સમાજને, રાખવા, ભગવાનની, કૃપા, અવકૃપાનો, ધાક, ઉપયોગી, નીવડ્યો, કલ્પનાએ, માનસિક, જરૂરિયાતો, પૂરી, સમયે, પદ્ધતિઓથી, સર્વસ્વીકૃત, પ્રકૃતિના, દેવોના, પુરાણોનો, યુગ, પુરાણ, રામ, નામના, મહાપુરુષને, સ્થાપી, ગણી, વર્તનના, રસમય, માણસમાં, જન્મજાત, વૃત્તિઓ, પ્રબળ, યોગ્ય, નિયમન, મૂલ્યની, વ્યક્તિની, સ્વાર્થવૃત્તિનું, કુટુંબભાવનામાં, રૂપાંતર, વૃત્તિને, અંકુશમાં, લગ્નસંસ્થાને, મજબૂત, એકપત્નીવ્રતનો, સ્થાપ્યો, આદર્શોની, કરતી, નીતિમત્તાનો, પ્રચાર, વાર્તારૂપે, રામાયણની, અપ્રતિમ, સિદ્ધિ, આજસુધી, રહ્યું, ટાગોરે, રામને, આગામી, ખેતીપ્રધાન, પ્રથમ, યુગપ્રવર્તક, કહ્યા, રામચંદ્ર, તેઓ, જમાનાની, આદર્શમૂર્તિ, રાક્ષસ, સુસંસ્કૃત, માનવો, વાતને, બનાવવી, એકને, બીજાને, દૈત્ય, સમજાય, ઉતરી, વીર, ભગવાને, ભગવાનને, સમજવું, માનવસંસ્કૃતિ, બાલ્યાવસ્થામાં, ત્યારથી, મનમાં, ભગવાનનો, પુરાતન, સંસ્કૃતિઓ, દેવોમાં, માનતી, માણસનો, પુર્વજ, અજ્ઞાની, ભયભીત, જીવતો, કુદરતમાં, વરસાદ, વીજળી, જોયું, સમજી, શકતો, નહોતો, સર્વેમાં, અદૃષ્ટ, સર્વશક્તિમાન, પરમ, તત્ત્વનું, આરોપણ, શરૂઆતના, ભગવાનો, કુદરતી, બળોના, યુદ્ધના, અકસ્માત, ૠગ્વેદના, એપોલો, ઝીયસ, માર્સ, ગ્રીસ, રોમના, દુનિયાની, પ્રાચીનમાં, સંસ્કૃતિઓના, વચ્ચેનું, અચંબો, પમાડે, પશુપાલન, ખેતીવાડીની, વનચારી, બળિયાના, ભાગ, કહીએ, તેવો, જમાનો, પ્રાણીઓની, સરખામણીમાં, એકલદોકલ, દુર્બળ, કુદરત, સામે, સાવ, લાચાર, નાનામોટા, સ્વરક્ષણ, શિકાર, શીખીને, બળવાન, બન્યો, જૂથ, જાતિઓ, ટોળીઓ, રચાઈ, કુટુંબમાં, ફાવે, વર્તી, જેવી, સ્વભાવિક, વૃત્તિ, અંકુશ, મુકવો, વહેંચીને, ખાવું, ઘણું, શીખવું, બાળકમાં, સ્વાભાવિક, શીખવો, શીખવવો, લાભ, પરોપકાર, જીવનમૂલ્ય, બાળક, મૂલ્ય, આદર્શોને, સમાજમાંથી, મેળવે, માનવસંસ્કૃતિએ, શિશુવયમાં, મૂલ્યને, મેળવ્યાં, પ્રસાર, કોમ, રાજ્યો, થયાં, જમાનામાં, કરાવવા, સહેલો, સહેલી, સ્પષ્ટ, અનીતિની, આવશ્યકતા, સાબીત, સમજવાની, રૅશનાલિસ્ટ, ધારણા, એટલી, પ્રચલિત, યથાયોગ્ય, તપાસવી, વધારામાં, રસપ્રદ, માન્યતાનાં, મૂળ, માનવજાતિઓના, ઇતિહાસમાં, જડે, પ્રશ્નોના, જન્મપત્રિકા, બન્નેનો, ફલિત, નૃવંશશાસ્ત્રના, વિષયમાં, પુષ્કળ, સંશોધન, પુસ્તકો, લખ્યાં, કેટલીક, વાતો, ટુંકાણમાં, ઓછા, લોકોને, અધ્યાત્મમાં, લગભગ, નેવું, ટકાથીય, શ્રદ્ધા, ધરાવે, શ્રદ્ધાનાં, કારણોમાં, તેમની, માન્યતા, અધર્મ, ભલો, તોય, ખરો, શાહ, શાહે, મોકલ્યો, લેખકનો, મેં, વિગતવાર, પરિચય, મેળવ્યો, મૂળભૂત, અમુક, અંશે, દૃષ્ટિકોણ, કારણસર, લેખનું, મહત્ત્વ, વધી, કદાચ, એકસાથે, મૂકીને, વાંચવામાં, દૃષ્ટિકોણનું, અંતર, દેખાડવાનો, જુલાઈના, mindserpent, american_history, books, miscellaneous, the_thirteen_principal_upanishads, pdf, oll, libertyfund, org, titles, the, thirteen, principal, gatewayforindia, upanishad, htm, hinduwebsite, sacredscripts, hinduism, chandogya, asp, lokayata, study, ancient, materialism, આવૃત્તિ, પુનર્મુદ્રણ, પ્રકરણ, પૃષ્ઠ, ૧૨૨, લેખકઃ, સંદર્ભઃ, માંકડ, મચ્છર, મંકોડી, હાથી, ઘોડા, મગર, વરુ, પોપટ, ઠેકડી, સિંહોનું, પૂછવું, પ્રદેશમાં, મળશે, ધરમશી, ધરમસિંહ, ધરમ, સિંઘ, ધર્મેન્દ્ર, સિન્હા, કહો, જતાં, ટાઇમ, મશીનો, કબીલાઈ, ઉપનિષદની, રચના, ધોવાઈ, માનવાનો, આપણામાં, ઘણા, બીજું, આર્યો, ભારતના, બહારથી, નીચેથી, ઉપર, વિકસે, પૂર્વજોએ, ઋગ્વેદ, રચ્યાં, જાણીએ, એમનાથી, પૂર્વજોનું, કબીલાઓમાં, વીત્યું, તર્કસંગત, વિકસતો, જૂનું, જ્ઞાનનો, બદલી, શક્ય, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, દેશના, સમાજોનાં, ઉદાહરણ, આપીને, બધે, વનસ્પતીઓનાં, જાતિનાં, સમાજો, વનસ્પતીનાં, સંતાન, જાતિ, નામથી, ઓળખાય, રામાયણમાં, વાનર, વાલી, સુગ્રીવ, હનુમાનની, જાંબવાનની, જાતિની, રીંછ, એમનાં, ટોટેમ, ઓળખાણ, સમયમાં, ચાલુ, રહ્યાં, નવાઈ, એનાં, વ્યક્તિઓનાં, છુપાયેલી, કશ્યપ, કાચબો, કૌશિક, શુનઃશેપ, કૂતરામાંથી, અશોક, અથર્વવેદ, પૈપ્પલાદ, બ્રહ્મપલાશ, પીપળાના, વૃક્ષના, ટેટા, ખાઈને, રહેતા, પક્ષીનું, લેખની, કૂતરાથી, મુદ્રાવાળી, જાતિના, પુરાણની, કથા, પ્રમાણે, સામવેદ, ઇન્દ્રે, નાશ, સાત, બચી, એકનું, શાર્દુલીય, શાર્દુલ, દેબી, પ્રસાદ, સીધો, વેદોમાં, આદિમ, અવસ્થાનાં, ચિહ્નો, દાખલા, તૈત્તિરીય, તેતર, માંડૂક્ય, દેડકો, કૌશિતકી, પરથી, સૂક્ષ્મ, જાતનો, પશ્ચિમમાં, ભારતમાં, નકલી, ગંભીરતાથી, અતિરંજિત, અશક્ય, વિવરણો, આપવાં, કરવો, વિરોધી, દેખાતી, બાબતો, ઊડીને, આંખે, વળગે, મંત્રપાઠમાંથી, ઘણાય, મંત્રોમાંથી, વ્યંગ્યની, વચ્ચેથી, થતી, રૉબર્ટ, અર્ન્સ્ટ, હ્યૂમને, જેવું, લાગતું, વિલ, ડ્યૂરાં, રાધાકૃષ્ણનની, વેદકથિત, ઉપાસનાની, રીતોની, હાંસી, ઉડાડે, રીસ, ડેવિડ્સ, ભારતીય, દર્શનોના, બોલનારા, કૂતરાઓનો, મંત્રોમાં, મોંમાં, દબાવી, રાધાકૃષ્ણને, શાંકરભાષ્યને, આધારે, લખ્યું, ઋષિઓને, યજ્ઞો, પુરોહિતોનો, છીછરો, લાગ્યો, વ્યંગ્યબાણો, છોડવામાં, બાકી, રાખ્યું, તેનું, કાર્ટૂન, બનાવતા, મોઢામાં, દબાવીને, ચિંતક, બોલીને, આધ્યાત્મિક, ખાવાનું, ચર્ચાનો, આજથી, નવમી, સદીથી, આદિ, શંકરાચાર્યે, પહેલી, વિભાગથી, વિભાગની, દુકાળની, સ્થિતિની, જીવ, જીવે, વિચારો, અતાગ, જીવી, અન્નની, ચર્ચાને, વાજબી, ઠરાવે, તેનો, નહોતા, પોતે, રૂપમાં, શંકરાચાર્યનું, અર્થઘટન, હમણાં, છોડી, દઈએ, ગાયું, ખાઈએ, પીએ, પ્રજાપતિ, સાવિત્રી, અન્નના, બહિષ્પવમાન, સ્તોત્ર, બોલતાં, બેઠા, સવારે, જગ્યાએ, આવજો, જોતો, નજર, ત્યાં, આસપાસ, એકઠા, થયા, કૂતરાને, સ્વામી, ગાયન, અમને, અપાવો, ભૂખ્યા, વેદના, અધ્યયન, કૂતરાઓનું, શકો, પહેલા, પ્રપાઠક, અધ્યાય, ૧૨મા, ખંડનો, અનુવાદ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
નો અર્થ નથી ખરેખર તો આ અસરો આજે પણ દેખાય જ છેઃ આજે પણ આપણામાં ઘણા માંકડ મચ્છર મંકોડી હાથી ઘોડા મગર વાઘ વરુ પોપટ છે જ આમાં કોઈ કટાક્ષ કે ઠેકડી છે એમ તો આપણે માનતા નથી સિંહોનું તો પૂછવું જ શું બધા જ પ્રદેશમાં મળશે જુદાં જુદાં રૂપે ધરમશી ધરમસિંહ ધરમ સિંઘ ધર્મેન્દ્ર સિન્હા કોઈ કહે તો કહો કે આવાં નામો તો ઉપનિષદોમાં પણ છે આવાં જ નામો આપણને પ્રાચીન સમાજમાં લઈ જતાં ટાઇમ મશીનો છે સંદર્ભઃ ૧ lokayata a study of ancient indian materialism આવૃત્તિ ૩ પુનર્મુદ્રણ ૬ પ્રકરણ ૨ પૃષ્ઠ ૭૬ ૧૨૨ લેખકઃ પ્રો ડી પી ચટ્ટોપાધ્યાય ૨ http www hinduwebsite com sacredscripts hinduism upanishads chandogya asp ૩ http www gatewayforindia com upanishad upanishads htm ૪ http oll libertyfund org titles upanishads the thirteen principal upanishads ૫ http www mindserpent com american_history books miscellaneous the_thirteen_principal_upanishads pdf like loading author dipak dholakia posted on 29 07 2016 16 07 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjari 2 ટિપ્પણીઓ mantra chanting dogs માટે morality and religion ૧ જુલાઈના મારા લેખ નૈતિકતા ઈશ્વર અને ધર્મ ના જ અનુસંધાનમાં શ્રી સુબોધભાઈ શાહે આ લેખ મોકલ્યો લેખકનો એક લેખ ભૂતકાળનું ભૂત મેં મારી બારી માં આપ્યો ત્યારે જ એમનો વિગતવાર પરિચય આપણે મેળવ્યો જ છે અમે મૂળભૂત રીતે સંમત છીએ તેમ છતાં અમુક અંશે અમારા દૃષ્ટિકોણ જુદા પણ પડે છે એ કારણસર આ લેખનું મહત્ત્વ વધી જાય છે કદાચ કોઈને બન્ને લેખોને એકસાથે મૂકીને વાંચવામાં રસ પણ પડે આ દૃષ્ટિકોણનું અંતર અને સામ્ય પછી દેખાડવાનો વિચાર છે નીતિ અને ધર્મ સુબોધ શાહ બહુ ઓછા લોકોને ઊંડા અધ્યાત્મમાં રસ હોય છે જો કે લગભગ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે આવી શ્રદ્ધાનાં અનેક કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ તેમની એ માન્યતા છે કે ધર્મ એટલે નીતિ અને અધર્મ એટલે અનીતિ ધાર્મિક એટલે ભલો માણસ ને અધાર્મિક એટલે દુરાચારી નહીં તોય નાદાન તો ખરો જ રૅશનાલિસ્ટ એટલે નાસ્તિક અને નાસ્તિક એટલે નાદાન એ ધારણા એટલી બધી પ્રચલિત છે કે એને યથાયોગ્ય તપાસવી જરૂરી છે વધારામાં એ અત્યન્ત રસપ્રદ પણ છે આવી માન્યતાનાં મૂળ માનવજાતિઓના ઇતિહાસમાં જડે છે નીતિ એટલે શું ધર્મ એટલે શું એ બન્ને પ્રશ્નોના જવાબ એમની જન્મપત્રિકા માં છે અને એ બન્નેનો પરસ્પર સંબંધ પણ એમાંથી સહેલાઈથી ફલિત થાય છે નૃવંશશાસ્ત્રના અનેક વિદ્વાનોએ એ વિષયમાં પુષ્કળ સંશોધન કરી ઘણાં પુસ્તકો લખ્યાં છે એની કેટલીક વાતો અહીં ટુંકાણમાં જોઈએ પશુપાલન અને ખેતીવાડીની શરૂઆત થઈ એ પહેલાં માણસ ગુફાવાસી વનચારી શિકારી હતો ત્યારે એને નીતિની કોઈ કલ્પના ન હતી જેને આપણે બળિયાના બે ભાગ કહીએ છીએ તેવો એ જમાનો હતો જંગલી પ્રાણીઓની સરખામણીમાં એકલદોકલ મનુષ્ય અત્યન્ત દુર્બળ અને કુદરત સામે સાવ લાચાર હતો પોતાના કુટુંબ સાથે અને પછી નાનામોટા સમૂહમાં રહી સ્વરક્ષણ અને શિકાર કરવાનું શીખીને એ બળવાન બન્યો એમાંથી જૂથ જાતિઓ ને ટોળીઓ રચાઈ કુટુંબમાં કે સમૂહમાં રહેવું હોય તો ફાવે તેમ વર્તી ન શકાય સ્વાર્થ જેવી સ્વભાવિક વૃત્તિ પર કંઈક અંકુશ મુકવો પડે વહેંચીને ખાવું સંપીને રહેવું ચોરી ન કરવી વગેરે ઘણું શીખવું પડે બાળકમાં સ્વાર્થ સ્વાભાવિક છે પણ સહકાર તો એને શીખવો શીખવવો પડે છે એ થઈ નીતિના અત્યન્ત પ્રાથમિક નિયમોની શરૂઆત ટૂંકમાં નીતિ એટલે પરસ્પર લાભ માટે સહકાર સહકાર કે પરોપકાર એ જીવનમૂલ્ય કહેવાય છે બાળક એ મૂલ્ય કે આદર્શોને કુટુંબ ને સમાજમાંથી મેળવે છે માનવસંસ્કૃતિએ પણ એની શિશુવયમાં આ રીતે એ મૂલ્યને મેળવ્યાં છે નીતિશાસ્ત્રનો એ પાયો છે એના જરૂરી પાલન અને પ્રસાર માટે સમાજ કોમ ને રાજ્યો થયાં એ જમાનામાં નીતિનું પાલન કરાવવા માટે સૌથી સારો ને સહેલો એક જ માર્ગ તે ધર્મનો હતો ચોરી ન કરવી જોઈએ કેમ કારણ કે ધર્મ એમ કહે છે માટે સમાજ માટે નીતિ એ આવશ્યક નિયમ છે તેથી નહીં સહેલી ને સ્પષ્ટ વાત નીતિ અનીતિની આવશ્યકતા સાબીત કરવાની ને સમજવાની જરૂર જ નહીં હવે ધર્મની શરૂઆત જોઈએ ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો એ સમજવું વધારે મહત્ત્વનું છે માનવસંસ્કૃતિ બાલ્યાવસ્થામાં હતી ત્યારથી જ માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો પુરાતન સંસ્કૃતિઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી માણસનો ગુફાવાસી પુર્વજ અજ્ઞાની ને ભયભીત જીવન જીવતો હતો કુદરતમાં એણે વરસાદ વીજળી સૂર્ય વગેરે જે પણ જોયું અને જેને એ સમજી શકતો નહોતો તે સર્વેમાં એણે અદૃષ્ટ સર્વશક્તિમાન પરમ તત્ત્વનું આરોપણ કર્યું શરૂઆતના ભગવાનો બધા જ કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા એ કોઈ અકસ્માત ન હતો સૂર્ય અગ્નિ વરુણ ઇન્દ્ર એ ૠગ્વેદના દેવો છે એપોલો ઝીયસ ને માર્સ ગ્રીસ રોમના દેવો છે દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિઓના દેવો વચ્ચેનું સામ્ય અચંબો પમાડે એવું છે એ પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થિત રાખવા ભગવાનની કલ્પના ને એની કૃપા અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો હતો ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસિક જરૂરિયાતો પૂરી કરી તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતિઓથી સર્વસ્વીકૃત બની એ ધર્મો બન્યા ઋગ્વેદના પ્રકૃતિના દેવોના ધર્મ પછી ઉપનિષદો અને પછી પુરાણોનો યુગ આવ્યો રામાયણ એ પહેલું પુરાણ હતું રામ નામના મહાપુરુષને આદર્શ તરીકે સ્થાપી ભગવાન ગણી સમાજમાં સારા વર્તનના પ્રાથમિક નિયમોની સ્થાપના કરવાની રસમય વાત એટલે જ રામાયણ માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તિઓ બહુ જ પ્રબળ હોય છે એમનું યોગ્ય નિયમન કરવા માટે બે મુખ્ય મૂલ્યની રામાયણે સ્થાપના કરી વ્યક્તિની સ્વાર્થવૃત્તિનું રામાયણે કુટુંબભાવનામાં રૂપાંતર કર્યું જાતીય વૃત્તિને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબૂત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતિમત્તાનો પ્રચાર વાર્તારૂપે સહેલાઈથી થઈ શક્યો રામાયણની આ અપ્રતિમ સિદ્ધિ છે તેથી આજસુધી હિન્દુ સમાજમાં નીતિશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે ટાગોરે રામને આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક કહ્યા છે રામચંદ્ર ભગવાન ન હતા તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમૂર્તિ હતા રાવણ રાક્ષસ ન હતો સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જે હતા તે જ રાવણ હતો વાતને સીધી ને સાદી બનાવવી હોય તો એકને દેવ માનો બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઉતરી જાય સમાજ નીતિમય બને આદર્શ વીર ઈશ્વર ગણાય ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું એણે માણસને સંસ્કૃતિ આપી એ પ્રાચીન યુગોમાં ધર્મ સિવાય બીજા કશાથી આ કામ થઈ શક્યું ન હોત મનુષ્યને ઈશ્વર સિવાય ચાલે એમ ન હતું જ્યારે જ્ઞાન નહીંવત હતું ત્યારે ધર્મની વિશાળ છત્રી નીચે બધું જ્ઞાન સમાઈ જતું વિજ્ઞાન ખગોળ તર્કશાસ્ત્ર વ્યાકરણ માનસશાસ્ત્ર નીતિશાસ્ત્ર બધું જ આજે આ દરેક વિષય ધર્મ કરતાં તદ્દન સ્વતંત્ર રીતે પ્રાકૃતિક ને સામાજિક વિજ્ઞાન છે નીતિની જરૂર શી અથવા મનુષ્યે નીતિમાન સદ્ગુણી શા માટે થવું જોઈએ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ કહે છે ઈશ્વર એમ ઈચ્છે છે માટે હીન્દુ ધર્મ કહે છે સારાનું પરિણામ સારું આવે સુકર્મનું સુફળ મળે બીજો જન્મ સારો મળે એ માટે ટૂંકમાં ધર્મ કે ઈશ્વર કહે છે માટે સારા થવું સારા કે નીતિમાન થવા માટેનાં આ સિવાય બીજાં કોઈ કારણો હોઈ શકે ખરાં હા છે સૌથી વધુ સંખ્યાના માનવોનું સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ દા ત સાચું બોલવા સિવાય કે લગ્નેતર જાતીય સંબંધો છોડવા સિવાય માનવ સમાજ સંગઠિત ને સુવ્યવસ્થિત ન જ રહી શકે માટે સત્ય સદાચાર વગેરે પાળવાં જોઈએ કૃષ્ણ કે ક્રાઈસ્ટે કહ્યું હોય કે ન કહ્યું હોય તો પણ તે પાળવાં જોઈએ માણસે પોતાના હિત માટે નીતિનું પાલન કરવું જોઈએ દા ત મોટર ચલાવતાં લાલ લાઇટ આગળ ઉભા રહેવા માટે મારે ઈશ્વરની આજ્ઞાની જરૂર નથી મારા પોતાના હિત માટે એ જરૂરી છે બીજા પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો એવું જ વર્તન તમે એના તરફ કરો એ સાદી શીખામણ તરત ગળે ઉતરે એવી છે આપ ભલા તો જગ ભલા નીતિશાસ્ત્રના જાણકારોએ આવા બધા સિદ્ધાંતોની બુદ્ધિગમ્ય અને વિશદ ચર્ચા કરેલી છે એમાં ઊંડા ઊતર્યા વિના આપણે એ સ્વીકારવાનું છે કે ધાર્મિકતા વિના સજ્જનતા ટકી શકે છે ધર્મનો અભાવ એ અનીતિ નથી નીતિ અને ધર્મને વિખૂટાં પાડી શકાય છે પાડવાં જરૂરી પણ છે કોઈ પણ વ્યક્તિ અને સમાજ માટે નીતિશાસ્ત્ર અનિવાર્ય એવી જરૂરિયાત છે માનવસંસ્કૃતિનો પાયો જ નીતિશાસ્ત્રમાં છે માનવસમૂહોને સંપીને પ્રગતિ કરવા નીતિનિયમ વિના ચાલે જ નહીં નાસ્તિક માણસ પણ એમ નહીં કહી શકે કે કોઈ પ્રકારના નીતિનિયમોની જરૂર નથી બીનધાર્મિક માણસ સુધ્ધાં સંસ્કાર ને સંસ્કૃતિના સામાજિક નિયમો પાળે છે અને નિષેધો સ્વીકારે છે ભલે એ સ્વીકારનું કારણ ધર્મ ન હોય આધુનિક તત્ત્વજ્ઞાની ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ ચુસ્ત અધાર્મિક છતાં અત્યન્ત સૌમ્ય સજ્જન તરીકે જાણીતા પ્રખર બુદ્ધિવાદી હતા બીજી બાજુ જોઈએ તો ભલા થવા ભગત થવું જરૂરી નથી માણસ ધાર્મિક હોય માટે જ નીતિમાન કે સદ્ગુણી હોય એમ છાતી ઠોકીને કહી શકાય એમ નથી હિટલર ચુસ્ત ખ્રિસ્તી અને શાકાહારી હતો કોઈ નાસ્તિક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે એથી ઉલટું દુરાચારી સાધુઓ ગુરુઓ કે પાદરીઓ વિશે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ નાસ્તિકતા નીતિમત્તાની સાથે રહી શકે છે ધાર્મિકતા ને નીતિમત્તા સાથે રહેતાં હોય એમ હંમેશાં બનતું હોતું નથી ધાર્મિક અને નાસ્તિક બન્ને પ્રકારના માણસો પ્રપંચી કે નીતિમાન ગમે તે હોઈ શકે એક વાત માન્યતાની છે બીજી વાત વર્તનની છે ધર્મ અને નીતિ એ બન્ને એકબીજાને સ્પર્શે છે જરૂર છતાં તદ્દન જુદાં છે ધર્મથી નીતિમય જીવન જુદું પાડી ન શકાય એવી ઝાંખીપાંખી ગેરસમજના કારણે અનેક મનુષ્યો ધર્મને વળગી રહેવા માગે છે હકીકત એ છે કે નીતિ એના કોઈ ને કોઈ સ્વરૂપમાં દરેકે દરેક માણસ માટે અચુક આવશ્યક છે જ્યારે પરમ્પરાગત ધર્મમાં માનવું જરૂરી નથી અમેરીકન મૂડીવાદી સમાજના અને આખા જગતના આજના રાજકીય પ્રશ્નો વિશે જરાક ઊંડાણથી વિચાર કરીએ તો નીતિ ને ધર્મનાં યુદ્ધો મિટે મિનિટ માત્રમાં નીતિ જો થાય સામ્રાજ્ઞી ધર્મ એનો પ્રધાન હો શ્રી સુબોધ શાહનો સંપર્ક ssubodh yahoo com વીજાણુ સરનામે થઈ શકશે like loading author dipak dholakia posted on 16 07 2016 16 07 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari subodh shah webgurjari 1 ટિપ્પણી morality and religion માટે morality god and religion આમ તો આ લેખ શ્રી સુબોધભાઈ શાહના ભૂતકાળનું ભૂત ના અનુસંધાનમાં મૂકવો હતો પણ તાત્કાલિક બીજા વિષયો આવતા ગયા એટલે રહી ગયો સીધી રીતે તો બન્ને લેખો વચ્ચે સંબધ નથી પરંતુ બન્ને લેખોને સગોત્ર ગણાવી શકાય ભલે ને સ્વભાવમાં ફેર હોય સુબોધભાઈનો સાત્ત્વિક આક્રોશ આપણા પર ખાસ કરીને હિન્દુ સમાજ પર અને સર્વસામાન્ય રીતે બધા ધાર્મિક લોકો પર છે અને એમનું કહેવું છે કે આપણો દેશ ભારત એના કારણે પાછળ રહી ગયો છે મને થયું કે આપણે ધર્મ શું છે તે જ સમજવાનો પ્રયાસ કરીએ હું આ વિષયનો વિદ્વાન નથી પણ આમાંથી વિદ્વાનો વચ્ચે શાસ્ત્રાર્થ થાય તો સારું લાગશે બધા કહે છે કે ધર્મ આપણને નીતિના માર્ગે ચાલવાનું શીખવે છે પરંતુ ધર્મમાં તો ક્રિયાકાંડો પણ છે એમાં તો કંઈ નીતિ પર ચાલવા કે ન ચાલવાનો સવાલ જ નથી નીતિ અને કર્મકાંડ અલગ વસ્તુઓ છે વળી આ કર્મકાંડ પણ ઈશ્વરને અનુલક્ષીને હોય છે બીજી બાજુ આપણે એમ પણ માનીએ છીએ કે ઈશ્વર તો સર્વજ્ઞ સર્વવ્યાપી અને સર્વાંતર્યામી છે આવા ઈશ્વરને આપણે પ્રસન્ન કરીએ તેની જરૂર શી હોય આમ નૈતિકતા ઈશ્વર અને ધર્મ ત્રણેય એકબીજાં સાથે જોડાયેલાં હોવા છતાં જરા વિચારતાં કોઈ ખૂટતી કડીનો આભાસ મળે છે આમ કેમ આથી આપણે નૈતિકતા ઈશ્વર અને ધર્મને સમજવાનો પ્રયત્ન કરીએ અહીં મારા વિચાર રજૂ કરું છું મને લાગે છે કે નૈતિકતા ઈશ્વર અને ધર્મ માનવજીવનના ત્રણ જુદા જુદા સંયોગો અને સ્રોતોમાંથી આવે છે નૈતિકતા નૈતિકતા વ્યક્તિગત નથી હોતી એક માણસ એક ટાપુ પર એકલો જ હોય તો એના માટે નૈતિકતાનો અર્થ જ નથી એ આખો વખત નગ્ન હાલતમાં ફર્યા કરે તો પણ એને કોઈ રોકનાર નથી કે એના પર હસનાર પણ નથી શહેરમાં એ એમ ન ફરી શકે એટલે નૈતિકતા હંમેશાં સમાજમાં આપણે કઈ રીતે રહેશું તેના નિયમ છે જે વસ્તુ બીજાની હોય તે એને પૂછ્યા વગર લઈએ તે ચોરી કહેવાય એ નૈતિકતા છે પરંતુ અહીં બીજાનું અસ્તિત્વ અભિપ્રેત છે પોતાની વસ્તુ તો કોઈ ચોરી જ ન શકે એટલે નૈતિકતા સામાજિક બની રહે છે આનું કારણ શું બધાં પ્રાણીઓમાં મનુષ્ય એટલો શક્તિશાળી નથી કે એ એકલે હાથે પોતાને બચાવી શક્યો હોત આથી માણસે સમુદાયમાં રહેવાનો માર્ગ લીધો માત્ર માણસ જ નહીં ઘણાં નાના કદનાં શિકારી પ્રાણીઓ જેમ કે જંગલી કૂતરા સમૂહમાં રહે છે માણસ માટે એ બચવાનો ઉપાય છે તો જંગલી કૂતરાઓ માટે ભોજન શોધવાનો માણસે સમુદાયમાં રહેવાના નિયમો ઘડી કાઢ્યા સમુદાયમાં બીજા સભ્યનું નુકસાન ન થાય એમ રહેવું માણસ માણસને ખાશે નહીં મારશે નહીં એકબીજાનો બચાવ કરશે એ બધા નિયમ બન્યા પહેલાં કબીલાઓ હતા ત્યારે પણ કબીલો જાણે એક સામૂહિક વ્યક્તિ હોય તેમ રહેતો આવું ન કરે તો માણસ પોતાના જનિન બીજી પેઢીમાં પહોંચાડી જ ન શકે આમ આ નૈતિક નિયમો આપણી જૈવિક જરૂરિયાત છે એકબીજા સાથે હળીમળીને સહકારથી રહેવું એ આપણી બાયોલૉજિકલ જરૂરિયાત છે આમ બધાં યુદ્ધો રમખાણો હત્યાઓ અને હિંસાચાર માણસની પ્રકૃતિદત્ત આવશ્યકતાની વિરુદ્ધ છે આ વાત ધર્મ કે ઈશ્વરની કલ્પનાથી પણ પહેલાં આપણે સમજ્યા આમ ધર્મમાં જે નૈતિકતાનું પાસું દેખાય છે તે ધર્મે આપણી જૈવિક જરૂરિયાતને આત્મસાત્ કરી લીધી તેને કારણે છે આમ નૈતિકતા ધર્મથી પણ પહેલાં આવે છે ઈશ્વર ઈશ્વરની કલ્પના માણસના અસ્તિત્વ જેટલી જ જૂની હોઈ શકે છે આપણે નિએન્ડરથલની વાત નથી કરતા હોમોસૅપિઅન્સની વાત કરીએ છીએ તે પણ એના વિકાસના પાછળના તબક્કામાં ૪૦ ૫૦ હજાર વર્ષનો સમયગાળો માની લઈએ જ્યારે કંઈક વ્યવસ્થાનાં લક્ષણો દેખાય છે એ સમય પછી ગુફા ચિત્રો મૃતદેહને જમીનમાં દાટવાની રીતમાં સુધારો વગેરે જોવા મળે છે આ સમય દરમિયાન માણસને પ્રકૃતિની શક્તિની પ્રતીતિ થઈ હશે એવું નથી કે એ પ્રકૃતિની સંહારક શક્તિ જ જોઈ શક્યો એનું ઉપકારક રૂપ પણ સમજાયું હશે જૈવિક રીતે તો એ નબળો હતો જ એટલે કંઈક વધારે શક્તિશાળી તત્ત્વ અસ્તિત્વમાં હોવાનો ખ્યાલ વિકસ્યો હશે આ સ્રોત નૈતિકતાના જૈવિક સ્રોતથી જુદો પડે છે ઈશ્વરની આ અવધારણાનો આધાર માણસની નૈતિકતા નથી એનાથી એ સ્વતંત્ર છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે ઈશ્વરની અવધારણા દરેક યુગમાં બદલાતી રહી છે ઋગ્વેદના ઋષિઓના પૂર્વજોના મિત્ર તરીકે એમની સાથે સોમરસ પીનારો ઇન્દ્ર ખુદ ઋગ્વેદના ઋષિઓ માટે દૂરનો દેવતા છે અને માત્ર અગ્નિ એમનો મુખ્ય દેવતા છે જે એમના હવિ ઇન્દ્ર અને બીજા દેવતાઓ સુધી પહોંચાડે છે ઉપનિષદોના કાળમાં અમૂર્ત તત્ત્વની કલ્પના વિકસી તે સાથે જ વેદ પરંપરાની જ યજ્ઞાદિ ક્રિયાઓ પણ પૂર્વમિમાંસા તરીકે પુનઃસ્થાપિત થઈ તે ઉપરાંત લૌકિક ઈશ્વરની અવધારણા પણ ટકી રહી ખરેખર તો આ જ ઈશ્વર આજ સુધી ટક્યો છે એમાંથી અવતારોની વિભાવનાનો વિકાસ થયો ફરીથી વેદોનો મૂર્ત દેવતા અંગત મદદગાર ઈશ્વર તરીકે સ્થાપિત થયો પણ એ નવા દેવતાઓ છે ઇન્દ્ર વગેરે નહીં આજે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ ત્યારે આ મદદગાર ઈશ્વરને જ યાદ કરીએ છીએ સર્વજ્ઞ પણ બિનંગત ઈશ્વર આપણા વ્યક્તિગત કામ માટે કેમ સમય ફાળવી શકે એનું કામ તો આખા વિશ્વ માટે નિયમો બનાવવાનું છે એ નિયમો બનાવીને એ તો નિઃસ્પૃહ બનીને બહાર નીકળી ગયો એટલે માણસને કોઈ આધાર જોઈએ એ આધાર અંગત ઈશ્વર જ આપી શકે આમ આજે આપણે એક સર્વવ્યાપક ઈશ્વરમાં પણ માનીએ છીએ અને મુશ્કેલીમાં હોઇએ ત્યારે મદદ કરે એવા અંગત મિત્ર જેવા ઈશ્વરમાં પણ માનીએ છીએ આમ ઈશ્વરની અવધારણા સ્થિર નથી રહી ધર્મ ધર્મના ઉદ્ ભવનો સ્રોત નૈતિકતા કે ઈશ્વરના સ્રોતથી અલગ છે એનો જન્મ આમ તો વ્યવહારમાંથી થયો છે વ્યવહારના પુનરાવર્તનથી પરંપરા બને છે અને એ પરંપરા દૃઢ થતાં એનો ભંગ કરવાનું કઠિન બનતું જાય છે વ્યવહાર બધા પ્રકારના હોય છે અહીં ઈશ્વરનો ખ્યાલ ધર્મ સાથે જોડાય છે ઈશ્વરને પ્રસન્ન રાખવાના પ્રયાસો પણ પરંપરા બની ચૂક્યા હોય છે ઈશ્વર માટે આદર હોય કે ન હોય એના પ્રત્યેના આદરની રીતો પરંપરાનું રૂપ લઈ લેતી હોય છે આ જ તો કર્મકાંડ છે હવે નૈતિકતાનો ખ્યાલ ધર્મ સાથે કેમ જોડાય છે તે જોઈએ ઈશ્વરની અવધારણા એમાં મદદ કરે છે ઈશ્વર સારાં કામોનું સારું ઇનામ આપે છે આથી નૈતિક કામો સારાં કામોમાં ગણાય છે પરિણામે એવો આભાસ થાય છે કે નૈતિકતાનો રસ્તો ધર્મે દેખાડ્યો છે આ ત્રણેય અલગ વિભાવનાઓ છેઃ નૈતિકતા આપણી જૈવિક જરૂરિયાત છે જીવન ટકાવી રાખવાની તદ્દન દૈહિક આવશ્યકતામાંથી નૈતિકતાના નિયમો બન્યા છે ઈશ્વર આપણી મર્યાદાઓની પ્રતીતિ છે જેટલા આપણે નબળા તેટલો જ આપણો અંગત ઈશ્વર સબળ પરંતુ માણસે માત્ર પ્રકૃતિથી ડરીને નહીં પ્રકૃતિ પ્રત્યેના અહોભાવથી પણ ઈશ્વરની કલ્પના કરી છે ઈશ્વર પહેલાં અંગત જ હતો પછી સર્વવ્યાપક થયો અને તેમ છતાં અંગત રૂપે પણ રહ્યો ધર્મ રૂઢ થઈ ગયેલા વ્યવહારમાં ઈશ્વરની અવધારણા ભળતાં બનેલા કર્મકાંડોનો સંપુટ છે જેમાં નૈતિકતાનાં ધોરણો પણ જોડાઈ ગયાં છે તો સ્થિતિ એ છે કે ત્રણેય અવધારણાઓ સ્વતંત્ર છે અને આ દરેકને બીજા બે વિના ચાલે તેમ છેઃ નીતિમય જીવન ગાળવા માટે ધર્મ કે ઈશ્વરની જરૂર નથી ઈશ્વરની વિભાવના જ એવી છે કે એ ધર્મની ટેકણલાકડી વિના પણ હોઈ શકે છે એ જ રીતે ઈશ્વરમાં માનવા માટે નીતિમય જીવનની જરૂર નથી ચોર લુંટારા અને ડાકુઓ પણ ભગવાનમાં માનતા હોય છે ધર્મ ઈશ્વર વિના પણ હોઈ શકે છે જૈન અને બૌદ્ધ ધર્મો નિરીશ્વરવાદી છે એ પણ ખરું કે ધાર્મિક હોવાનો અર્થ એ નથી કે માણસ નીતિમાન પણ છે તમે શું માનો છો like loading author dipak dholakia posted on 01 07 2016 30 06 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjari 2 ટિપ્પણીઓ morality god and religion માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oc...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 184 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-184


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 1 references to other resources (not html/xhtml )

 www.mindserpent.com/American_History/b___.pdf  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Tue, 25 Aug 2026 12:09:46 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2016/07/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Tue, 25 Aug 2026 12:09:46 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=329.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જુલાઇ 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during July 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size196733
load time (s)0.547193
redirect count1
speed download77542
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"