If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/08 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/08/ redirected to: wallsofignorance.wordpress.com/2016/08

site title: 2016

Our opinion (on Saturday 22 August 2026 16:49:39 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=2 posts published by Dipak Dholakia during August 2016;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, મહિનો, ઓગસ્ટ, 2016, raja, mahendra, pratap, forgotten, freedom, fighter, 1968, mexico, olympics, game, changer, in, the, annals, of, human, rights, movement, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (41), 2016 (31), ઓગસ્ટ (29), ડિસેમ્બર (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતો (21), 2013 (18), 2022 (18), હતા (17), 2011 (16), માટે (16), 2014 (14), 2025 (13), સ્મિથ (13), પીટર (12), એમણે (11), freedom (10), dipak (9), ઑલિમ્પિક (9), એમના (9), એમને (9), મહેન્દ્ર (9), કરી (8), મારી (8), martyrs (8), struggle (8), નૉર્મન (8), પછી (8), આરઝી (8), આપણે (8), છીએ (8), બારી (7), dholakia (7), indian (7), હતું (7), આફ્રિકન (7), એમનું (6), કાર્લોસે (6), હતી (6), સાથે (6), કાર્લોસ (6), બિલ્લો (6), ત્યાં (6), પહેલાં (6), પ્રતાપ (6), શરૂ (5), શોધો (5), કરીને (5), થયું (5), એને (5), એણે (5), પરંતુ (5), નૉર્મનને (5), કરો (4), com (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), નૉર્મને (4), એના (4), એની (4), પોતાના (4), સુધી (4), આવ્યો (4), માત્ર (4), ભાગ (4), અમેરિકામાં (4), થયા (4), પોતાનો (4), પ્રતીક (4), આપી (4), તરીકે (4), થાય (4), રાજા (4), ગયા (4), હકુમત (4), જાણીએ (4), like (3), this (3), wordpress (3), other (3), uncategorized (3), 1968 (3), olympics (3), the (3), human (3), rights (3), દીપક (3), ધોળકિયા (3), અંજલિ (3), આજે (3), પોતે (3), ઑક્ટોબર (3), હૉન (3), રીતે (3), એમની (3), મળ્યું (3), અમેરિકન (3), શું (3), કાર્લોસને (3), આવ્યા (3), તૈયાર (3), પાછા (3), વખતે (3), બ્લૅક (3), ઑલિમ્પિક્સ (3), raja (3), mahendra (3), pratap (3), રહ્યા (3), દરમિયાન (3), ભારતની (3), મળ્યા (3), સ્વાતંત્ર્ય (3), પહેલી (3), અફઘાનિસ્તાનમાં (3), વિશે (3), બનાવી (3), ઘણા (3), site (2), નામ (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 371 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), for (2), email (2), address (2), mexico (2), game (2), changer (2), annals (2), movement (2), webgurjari (2), maari (2), baari (2), વેબગુર્જરી (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), https (2), wikipedia (2), org (2), wiki (2), માનવ (2), સૌની (2), પોતાની (2), ઐતિહાસિક (2), કર્યું (2), તેના (2), કર્યો (2), શકાય (2), વર્ષની (2), ઉંમરે (2), અવસાન (2), અમેરિકાના (2), ટ્રૅક (2), દિન (2), જાહેર (2), ટોમી (2), ઑસ્ટ્રેલિયન (2), કમિટી (2), કારકિર્દીનો (2), આવી (2), ગયો (2), રહી (2), છોડી (2), ચાલુ (2), સદ્ (2), ભુલાવી (2), થયો (2), યુનિવર્સિટી (2), તેમાં (2), સ્થાન (2), જોઈ (2), ગોરા (2), હાથ (2), કરવામાં (2), બન્ને (2), લીધો (2), બીજી (2), ઉતારી (2), રાખી (2), માળા (2), પહેરી (2), આપવા (2), પાવર (2), સૅલ્યૂટ (2), ophrનો (2), રહ્યો (2), બિલ્લા (2), નહીં (2), વ્હાઇટ (2), જીતી (2), કરવા (2), માગે (2), ઑસ્ટ્રેલિયા (2), નહોતો (2), ખેલાડી (2), સમર્થક (2), મદદ (2), બહુ (2), સ્પર્ધા (2), ત્રણેય (2), ખેલાડીઓ (2), સેકંડમાં (2), લીધી (2), ચંદ્રક (2), મળ્યો (2), બીજા (2), વાર (2), જેમાં (2), ત્રણ (2), forgotten (2), fighter (2), જુદા (2), એમનાં (2), ધર્મ (2), સ્થાપના (2), આઝાદી (2), મૃત્યુ (2), જીવનમાં (2), સક્રિય (2), તેઓ (2), ભારત (2), મળવા (2), પહોંચી (2), જઈને (2), હકુમતને (2), પડી (2), અમીરને (2), અફઘાનિસ્તાનમાંથી (2), હકુમતના (2), પહોંચ્યા (2), સિંધી (2), બરકતુલ્લાહ (2), પ્રધાન (2), મંત્રી (2), ચટ્ટોપાધ્યાય (2), ચટ્ટો (2), વીરેન (2), પ્રતાપે (2), કૈસર (2), સરકાર (2), કોંગ્રેસ (2), સ્વદેશી (2), દક્ષિણ (2), ત્યારે (2), હિંદુ (2), જાટ (2), શીખ (2), દુર્ભાગ્ય (2), આપણા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, ઑસ્ટ્રેલિયાની, પાર્લામેન્ટમાં, 1968_olympics_black_power_salute, peter_norman, http, griotmag, white, man, that, photo, સંદર્ભઃ, સભ્યતાની, ખોજમાં, મોખરે, ૨૦૧૨ના, ઑગસ્ટમાં, ઑસ્ટ્ર્લિયાની, પાર્લામેન્ટ, ભૂલ, સ્વીકારી, ઠરાવ, પસાર, નૉર્મનની, માફી, માગી, છતાં, કદી, પસ્તાવો, જાણે, સિવાય, બીજું, કંઈ, એવું, વલણ, ૨૦૦૬ના, એનું, અચાનક, હાર્ટ, ઍટેકથી, અંતિમ, ક્રિયાનો, દિવસ, નવમી, દિવસને, ઍન્ડ, ફીલ્ડ, એસોસિએશને, શ્મશાન, યાત્રામાં, અધિકારવાદી, મિત્રને, કાંધ, આપીને, ચૂકવ્યું, ભયંકર, ગુસ્સામાં, ૧૯૭૨ની, ઘણી, સ્પર્ધાઓ, જીત્યો, કરાયો, અંત, પછીની, જિંદગી, દુઃખભરી, સત્તાવાર, ઍથલેટિક્સ, દીધી, દોડવાનું, રાખ્યું, ચૅરિટી, શોમાં, પગે, વાગ્યું, એમાંથી, ધનુર, થવાથી, કાપવો, પડે, ભાગ્યે, સ્થિતિ, ડિપ્રેશનનો, શિકાર, બન્યો, દેવામાં, દેવાયો, ઇતિહાસમાંથી, ભૂંસી, નાખવાનો, પ્રયત્ન, કાર્લોસના, વિજયની, યાદમાં, સેન, હોઝે, સ્ટેટ, san, jose, state, university, માં, પ્રતિમાઓ, મુકાઈ, ફોટામાં, શકાશે, દ્વિતીય, ખાલી, રાખવામાં, આવ્યું, જોવા, જઈએ, સમાજ, લડતા, ઑલિમ્પિકના, નિયમોનો, ભંગ, દેખાડ્યું, ખેલ, જીવન, સંઘર્ષનો, વિશેષાધિકાર, ધરાવતા, સમુદાયમાંથી, આવતો, એનો, ત્યાગ, સમગ્ર, માનવજાતના, ઊંચનીચના, ભેદભાવ, વિરુદ્ધ, નૉર્મનનું, વખતનાં, વહેણ, બદલાયાં, સન્માન, પાછું, માટેની, અમેરિકાની, ઍથલેટિક, ટીમ, સાંકળી, લેવામાં, નીચે, કેટલાયે, ઍથલેટો, સમિતિની, નજરે, શિસ્તભંગનું, કૃત્ય, અમેરિક્ન, ટીમમાંથી, બરતરફ, કલાકમાં, મૅક્સિકો, દેવાનો, હુકમ, આપનાર, હૉફમૅનને, કાવતરાનો, ભાગીદાર, ઠરાવવામાં, અમેરિકા, આવતાં, અમેરિકનોએ, ભવ્ય, સ્વાગત, સાહસે, વ્યક્તિગત, ભોગ, બાજુ, જાનથી, નાખવાની, ધમકીઓ, મળી, કશાની, પરવા, નીડર, સાહસિક, વલણથી, અમેરિકનોના, સંઘર્ષને, નવું, તખ્તા, ઊભા, શૂઝ, નાખ્યા, અમેરિકનોની, ગરીબીનું, બન્નેએ, કાળું, હાથમોજું, ચડાવ્યું, સૂટની, ઝિપ, ખુલ્લી, બધા, મહેનતકશ, વર્ગના, લોકોને, મજૂરો્નાં, બટન, ખુલ્લાં, હોય, ગળામાં, સમજાવ્યું, ઘણાયે, કામદારોને, ભીડે, ચૂંથી, નાખીને, મોતને, ઘાટે, દીધા, તેમને, દરેક, મણકો, મજૂરનું, જેના, મોત, આંસુ, સારનાર, કોઈ, નહોતું, અમેરિકાનું, રાષ્ટ્રગીત, થતાં, માથું, નમાવી, હાથમોજાંવાળા, ઊંચા, લગાડીને, ઊભો, રજત, ચંદ્રકના, વિજેતા, ઈરાદો, જણાવ્યો, ophrમાં, પાસે, તરત, સંમતિ, એટલું, માગ્યો, ટોંમી, સ્મિથને, આશ્ચર્ય, સિલ્વર, મૅડલ, લઈને, શાંતિથી, જવાને, બદલે, ત્રણે, જણે, ophrના, બાવડે, બાંધ્યા, સરકારની, નીતિનો, વિરોધી, સમાનતાનો, હિમાયતી, જવાબ, આપ્યો, તમે, માનો, હું, માનું, છું, ગોરો, રોવર, નૌકા, સ્પર્ધાનો, પોલ, હૉફમૅન, હાજર, વિચાર્યું, લગાડવા, કરવી, જોઈએ, દીધો, પૅન્થર, કાળાં, હાથમોજાં, પહેરવા, માગતા, પોતાનાં, મોજાંની, જોડ, રૂમમાં, મૂકી, કહ્યું, વાત, ગમી, પૂરી, વિજેતાઓને, ચંદ્રકો, બોલાવ્યા, નક્કી, લીધું, ચન્દ્રક, લેતી, શ્યામવર્ણી, પ્રજા, થતા, અન્યાયનો, વિરોધ, દેખાડવો, olympic, project, ophr, પ્રોજેક્ટના, ૧૬મી, ૧૯૬૮નો, ૨૦૦, મીટરની, અમેરિકી, ટૉમી, સ્મિથે, વિશ્વવિક્રમ, રૌપ્ય, ઑસ્ટ્રેલિયાના, અંતર, કાપ્યું, કાંસ્ય, યોગ્ય, ઠર્યા, એમનો, સમય, સેકંડ, સેકંડની, વીડિયો, ક્લિપ, લઈએ, બ્રાઝિલના, રિયો, જનેરોમાં, ૩૧મી, ગેમ્સ, લેટિન, યોજાય, ૧૯૬૮માં, મૅક્સિકોમાં, યોજાઈ, ખેલજગત, દ્દુનિયામાં, માનવાધિકારો, માટેના, સંઘર્ષ, મૌન, પ્રબળ, ઘોષણાપાત્ર, જેવી, સાબીત, ટાંકણે, ૧૯૬૮ની, ઑલિમ્પિક્સની, મહાન, ઘટનાને, યાદ, કરીએ, જાતનો, શાંત, વિદ્રોહ, અમેરિકનો, ઑસ્ટ્રેલિયને, ભજવ્યો, તસવીરો, માહિતી, ઇંટરનેટ, ઉપલબ્ધ, સ્રોતોમાંથી, બિન, વ્યાપારી, હેતુ, આવા, નિઃસ્વાર્થ, વીરને, હાર્દિક, નમન, બહુમુખી, પ્રતિભાના, સ્વામી, ગ્રામ, સ્વરાજ, શિક્ષણ, મનગમતાં, કાર્યક્ષેત્રો, હતાં, લોકો, વચ્ચે, ભાવ, વધે, નવા, પ્રેમ, ૧૯૭૯માં, પંચાયતી, રાજ, કામ, કરતા, ૧૯૫૭થી, ૧૯૬૨, લોકસભાના, સભ્ય, ચૂંટણીમાં, ભારતીય, જનસંઘના, ઉમેદવાર, અટલ, બિહારી, વાજપેયીને, હરાવ્યા, વર્ષ, ૧૯૪૬માં, ફર્યા, સીધા, ગાંધીજીને, વર્ધા, સતત, આઝાદીની, ઝંખનાનો, અગ્નિ, સળગતો, ભારતમાં, લેનિન, સંબંધ, સ્થાપ્યા, મૉસ્કો, લેનિનને, જાપાનમાં, ઝુંબેશ, આશાઓ, પાર, અફઘાનિસ્તાનના, ખુલ્લો, ટેકો, આપતાં, લાગતો, બ્રિટનનું, દબાણ, એટલે, હિંદુસ્તાનના, પ્રદેશોમાં, હથિયારબંધ, આક્રમણ, કરવાની, હિંમત, ચાલી, નિષ્ફળ, કાબુલમાં, સભ્યો, અફઘાનિસ્તાન, ત્યાંના, અમીર, હિંદુસ્તાની, વિદ્રોહીઓને, સાથીઓ, કાબુલ, ઑબેદુલ્લાહ, મૌલાના, મુખ્ય, પ્રમુખ, બન્યા, વડા, ગૃહ, ઓબેદુલ્લાહ, યુદ્ધ, મૌલવી, બશીર, વિદેશ, ચંપક, રમણ, પિલ્લૈને, નીમવામાં, સન્માન્યા, કૈસરને, ખ્યાલ, હુમલો, જિંદ, પટિયાલા, નાભાને, અલગ, પાડી, order, red, eagle, આટલેથી, સંતોષ, ૧૯૧૪ના, ડિસેમ્બરમાં, ત્રીજી, દેશ, છોડ્યો, સ્વિટ્ઝર્લૅંડ, વખતના, માર્ક્સવાદી, વીરેન્દ્ર, ચટ્ટોપાધ્યાયને, જાણ, હરીન્દ્ર, સરોજિની, નાયડૂના, ભાઈ, નામે, સામ્યવાદી, જગતમાં, વિખ્યાત, શ્યામજી, કૃષ્ણવર્મા, જેવા, નેતાઓ, પાસેથી, ઘણું, જાણી, ચૂક્યા, ચટ્ટોપાધ્યાયે, અરસામાં, બર્લિન, સમક્ષ, જર્મનીના, વિલ્હેલ્મ, બીજાને, મળવાની, ઇચ્છા, વ્યક્ત, ચટ્ટોએ, તપાસ, ખબર, પ્રતાપને, માગતો, ચટ્ટોની, યોજના, હિંદની, બનાવવાની, કૈસરે, ૧૯૦૬માં, સસરાના, વિરોધની, અવગણના, કલકત્તામાં, અધિવેશનમાં, લેવા, નેતાઓને, અધિવેશન, આંદોલનનો, ભારે, પ્રભાવ, પડ્યો, ગામ, આજુબાજુના, વિસ્તારોમાં, અસ્પૃશ્યતા, નિવારણ, આંદોલન, દીધું, ૧૯૧૩માં, આફ્રિકા, ગાંધીજીનાં, આંદોલનોમાં, ૧લી, ૧૮૮૬ના, રોજ, આજના, હાથરસ, જિલ્લાના, મૂસરનમાં, જાગીરદાર, કુટુંબમાં, જન્મ્યા, રાજાનો, દરજ્જો, વર્ષના, હાથરસના, રાજાએ, દત્તક, લીધા, સ્વભાવે, શરૂઆતથી, ઉદાર, લગ્ન, કન્યા, કર્યાં, પત્નીનું, ૧૯૨૫માં, ગયું, અલીગઢની, સરકારી, કૉલેજ, છોડીને, સૈયદ, અહેમદે, સ્થાપેલી, મોહમેડન, ઍંગ્લો, ઑરિએન્ટલ, કૉલેજમાં, દાખલ, પાછળથી, આજની, અલીગઢ, મુસ્લિમ, બની, વાતનો, ગર્વ, એમનામાં, ઇસ્લામ, ત્રણેયનો, સમન્વય, સુભાષચંદ્ર, બોઝે, બનાવેલી, કામચલાઉ, હાલમાં, ૭૦મા, સ્વાતંત્ર્યદિનની, ઊજવણી, પરવાર્યા, પ્રશ્ન, પૂછાવાનું, પ્રતાપનું, નથી, આપણું, સંગ્રામના, વીરોને, તદ્દન, ભૂલી, કારણ, ઇતિહાસ, શીખ્યા, ખાડા, ૧૮૫૭ના, સંગ્રામ, કદાચ, ઝાંસીની, રાણી, લક્ષ્મીબાઈનું, ૧૮૫૮માં, જ્ઞાનમાં, ખાડો, અથવા, ૧૮૮૫માં, કોંગ્રેસની, મહાત્મા, ગાંધીએ, ૧૯૧૫માં, આફ્રિકાથી, આવીને, કોંગ્રેસનું, સુકાન, સંભાળ્યું, શૂન્યાવકાશ, માનીએ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
ાં સુધી શૂન્યાવકાશ હતો એમ આપણે માનીએ છીએ આપણે સુભાષચંદ્ર બોઝે બનાવેલી આરઝી હકુમત કામચલાઉ સરકાર બનાવી તે તો જાણીએ છીએ પણ ભારતની પહેલી આરઝી હકુમત રાજા મહેન્દ્ર પ્રતાપે અફઘાનિસ્તાનમાં બનાવી હતી ૧લી ડિસેમ્બર ૧૮૮૬ના રોજ મહેન્દ્ર પ્રતાપ આજના હાથરસ જિલ્લાના મૂસરનમાં જાગીરદાર કુટુંબમાં જન્મ્યા હતા એમને રાજાનો દરજ્જો મળ્યો હતો એ ત્રણ વર્ષના હતા ત્યારે હાથરસના રાજાએ એમને દત્તક લીધા સ્વભાવે એ શરૂઆતથી જ ઉદાર હતા પોતે હિંદુ જાટ હતા પણ લગ્ન શીખ જાટ કન્યા સાથે કર્યાં એમનાં પત્નીનું ૧૯૨૫માં અવસાન થઈ ગયું અલીગઢની સરકારી કૉલેજ છોડીને સર સૈયદ અહેમદે સ્થાપેલી મોહમેડન ઍંગ્લો ઑરિએન્ટલ કૉલેજમાં દાખલ થયા જે પાછળથી આજની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની એમને એ વાતનો ગર્વ હતો કે એમનામાં હિંદુ શીખ અને ઇસ્લામ ત્રણેયનો સમન્વય થયો હતો કોંગ્રેસ સાથે ૧૯૦૬માં એમના સસરાના વિરોધની અવગણના કરીને તેઓ કલકત્તામાં કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા ગયા ત્યાં ઘણા નેતાઓને મળ્યા આ અધિવેશન દરમિયાન એમના પર સ્વદેશી આંદોલનનો ભારે પ્રભાવ પડ્યો અને એમણે પોતાના ગામ અને આજુબાજુના વિસ્તારોમાં સ્વદેશી અને અસ્પૃશ્યતા નિવારણ આંદોલન શરૂ કરી દીધું આ પહેલાં એમણે ૧૯૧૩માં દક્ષિણ આફ્રિકા જઈને ગાંધીજીનાં આંદોલનોમાં પણ ભાગ લીધો પરંતુ એમને આટલેથી સંતોષ નહોતો અને ૨૮ વર્ષની ઉંમરે એમણે ૧૯૧૪ના ડિસેમ્બરમાં ત્રીજી વાર દેશ છોડ્યો અને સ્વિટ્ઝર્લૅંડ પહોંચ્યા એ વખતના માર્ક્સવાદી વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાયને એમના વિશે જાણ થઈ એ હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય અને સરોજિની નાયડૂના ભાઈ હતા અને ચટ્ટો ના નામે સામ્યવાદી જગતમાં વિખ્યાત હતા મહેન્દ્ર પ્રતાપ પણ શ્યામજી કૃષ્ણવર્મા જેવા નેતાઓ પાસેથી વીરેન ચટ્ટોપાધ્યાય વિશે ઘણું જાણી ચૂક્યા હતા વીરેન ચટ્ટોપાધ્યાયે એ જ અરસામાં બર્લિન કમિટી બનાવી હતી મહેન્દ્ર પ્રતાપે ચટ્ટો સમક્ષ જર્મનીના કૈસર વિલ્હેલ્મ બીજાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ચટ્ટોએ તપાસ કરી તો ખબર પડી કે કૈસર પોતે જ પ્રતાપને મળવા માગતો હતો ચટ્ટોની યોજના અફઘાનિસ્તાનમાં હિંદની સરકાર બનાવવાની હતી કૈસરે એમને order of the red eagle થી સન્માન્યા કૈસરને ખ્યાલ હતો કે અફઘાનિસ્તાનમાંથી હુમલો થાય તો જિંદ પટિયાલા અને નાભાને અલગ પાડી શકાય એમ હતું અફઘાનિસ્તાનમાં આરઝી હકુમત મહેન્દ્ર પ્રતાપ અફઘાનિસ્તાન પહોંચ્યા અને ત્યાંના અમીરને મળ્યા અમીર હિંદુસ્તાની વિદ્રોહીઓને મદદ કરવા તૈયાર હતો દરમિયાન એમના બીજા સાથીઓ પણ કાબુલ પહોંચી ગયા જેમાં ઑબેદુલ્લાહ સિંધી મૌલાના બરકતુલ્લાહ મુખ્ય હતા મહેન્દ્ર પ્રતાપ આરઝી હકુમતના પ્રમુખ બન્યા અને બરકતુલ્લાહ વડા પ્રધાન ગૃહ પ્રધાન તરીકે ઓબેદુલ્લાહ સિંધી યુદ્ધ મંત્રી તરીકે મૌલવી બશીર અને વિદેશ મંત્રી તરીકે ચંપક રમણ પિલ્લૈને નીમવામાં આવ્યા કાબુલમાં ભારતની પહેલી આરઝી હકુમતના સભ્યો પરંતુ આરઝી હકુમતને જે આશાઓ હતી તે પાર ન પડી અફઘાનિસ્તાનના અમીરને આરઝી હકુમતને ખુલ્લો ટેકો આપતાં ડર લાગતો હતો અને એના પર બ્રિટનનું દબાણ પણ બહુ હતું એટલે અફઘાનિસ્તાનમાંથી હિંદુસ્તાનના પ્રદેશોમાં હથિયારબંધ આક્રમણ કરવાની એની હિંમત ન ચાલી આમ પહેલી આરઝી હકુમત નિષ્ફળ રહી જો કે રાજા મહેન્દ્ર પ્રતાપ તે પછી પણ પોતાની રીતે સક્રિય રહ્યા એમણે લેનિન સાથે પણ સંબંધ સ્થાપ્યા હતા અને મૉસ્કો જઈને લેનિનને ભારતની આઝાદી માટે મળ્યા જાપાનમાં પણ એમણે સ્વાતંત્ર્ય માટે ઝુંબેશ ચાલુ રાખી પાછા ભારતમાં ૩૨ વર્ષ પછી ૧૯૪૬માં તેઓ ભારત પાછા ફર્યા અને સીધા જ ગાંધીજીને મળવા વર્ધા પહોંચી ગયા આમ એમના જીવનમાં સતત આઝાદીની ઝંખનાનો અગ્નિ સળગતો જ રહ્યો આઝાદી પછી પણ ૧૯૭૯માં એમનું મૃત્યુ થયું ત્યાં સુધી એ જાહેર જીવનમાં સક્રિય રહ્યા અને પંચાયતી રાજ માટે કામ કરતા રહ્યા ૧૯૫૭થી ૧૯૬૨ દરમિયાન રાજા મહેન્દ્ર પ્રતાપ લોકસભાના સભ્ય હતા એ ચૂંટણીમાં એમણે ભારતીય જનસંઘના ઉમેદવાર અટલ બિહારી વાજપેયીને હરાવ્યા હતા એ બહુમુખી પ્રતિભાના સ્વામી હતા ગ્રામ સ્વરાજ અને શિક્ષણ એમનાં મનગમતાં કાર્યક્ષેત્રો હતાં લોકો વચ્ચે સદ્ ભાવ વધે તે માટે એમણે એક નવા ધર્મ પ્રેમ ધર્મ ની પણ સ્થાપના કરી હતી આવા નિઃસ્વાર્થ વીરને હાર્દિક નમન તસવીરો અને માહિતી ઇંટરનેટ પર ઉપલબ્ધ જુદા જુદા સ્રોતોમાંથી બિન વ્યાપારી હેતુ માટે લીધી છે ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 19 08 2016 12 08 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari raja mahendra pratap webgurjari 4 ટિપ્પણીઓ raja mahendra pratap a forgotten freedom fighter માટે 1968 mexico olympics a game changer in the annals of human rights movement આજે બ્રાઝિલના રિયો દ જનેરોમાં ૩૧મી ઑલિમ્પિક ગેમ્સ શરૂ થાય છે લેટિન અમેરિકામાં આ માત્ર બીજી વાર ઑલિમ્પિક્સ યોજાય છે આ પહેલાં ૧૯૬૮માં મૅક્સિકોમાં ઑલિમ્પિક્સ યોજાઈ જે માત્ર ખેલજગત માટે જ નહીં દ્દુનિયામાં માનવાધિકારો માટેના સંઘર્ષ માટે મૌન પણ પ્રબળ ઘોષણાપાત્ર જેવી સાબીત થઈ આજે ઑલિમ્પિક્સ શરૂ થાય છે તે ટાંકણે ૧૯૬૮ની ઑલિમ્પિક્સની એક મહાન ઘટનાને યાદ કરીએ એ એક જાતનો શાંત વિદ્રોહ હતો જેમાં માત્ર ત્રણ ખેલાડીઓ બે આફ્રિકન અમેરિકનો અને એક ગોરા ઑસ્ટ્રેલિયને ભાગ ભજવ્યો પહેલાં આ ૪૪ સેકંડની વીડિયો ક્લિપ જોઈ લઈએ ૧૬મી ઑક્ટોબર ૧૯૬૮નો એ દિન ૨૦૦ મીટરની સ્પર્ધા અમેરિકાના આફ્રિકન અમેરિકી ખેલાડી ટૉમી સ્મિથે ૧૯ ૮૩ સેકંડમાં જીતી લીધી એ વિશ્વવિક્રમ હતો રૌપ્ય ચંદ્રક ઑસ્ટ્રેલિયાના પીટર નૉર્મનને મળ્યો એમણે ૨૦ ૦૬ સેકંડમાં આ અંતર કાપ્યું અને કાંસ્ય ચંદ્રક માટે બીજા આફ્રિકન અમેરિકન જ્ હૉન કાર્લોસ યોગ્ય ઠર્યા એમનો સમય હતો ૨૦ ૧૦ સેકંડ બ્લૅક પાવર સૅલ્યૂટ સ્પર્ધા પૂરી થયા પછી ત્રણેય વિજેતાઓને ચંદ્રકો માટે બોલાવ્યા આ પહેલાં જ સ્મિથ અને કાર્લોસે નક્કી કરી લીધું હતું કે ચન્દ્રક લેતી વખતે અમેરિકામાં શ્યામવર્ણી પ્રજા સાથે થતા અન્યાયનો વિરોધ દેખાડવો આમ તો ત્રણેય ખેલાડીઓ olympic project for human rights ophr પ્રોજેક્ટના સમર્થક હતા સ્મિથ અને કાર્લોસે રજત ચંદ્રકના વિજેતા પીટર નૉર્મનને પોતાનો ઈરાદો જણાવ્યો સ્મિથ અને કાર્લોસ તો ophrમાં હતા જ એમની પાસે એના બિલ્લા પણ હતા નૉર્મને તરત જ સંમતિ આપી એટલું જ નહીં પણ એક બિલ્લો માગ્યો ટોંમી સ્મિથને આશ્ચર્ય થયું આ વ્હાઇટ ઑસ્ટ્રેલિયન સિલ્વર મૅડલ જીતી ગયો તે લઈને શાંતિથી જવાને બદલે શું કરવા માગે છે ત્રણે જણે ophrના બિલ્લા બાવડે બાંધ્યા નૉર્મન ઑસ્ટ્રેલિયા સરકારની વ્હાઇટ ઑસ્ટ્રેલિયા નીતિનો વિરોધી હતો જ અને સૌની સમાનતાનો હિમાયતી હતો નૉર્મને જવાબ આપ્યો કે જે તમે માનો છો તે જ હું માનું છું સ્મિથ પોતાનો બિલ્લો એને આપવા તૈયાર નહોતો એ વખતે ત્યાં એક ગોરો અમેરિકન રોવર નૌકા સ્પર્ધાનો ખેલાડી પોલ હૉફમૅન ત્યાં હાજર હતો એ પણ ophrનો સમર્થક હતો એણે વિચાર્યું પીટર નૉર્મન બિલ્લો લગાડવા માગે છે તો એને મદદ કરવી જોઈએ એણે પોતાનો બિલ્લો એને આપી દીધો સ્મિથ અને કાર્લોસ બ્લૅક પૅન્થર ના પ્રતીક તરીકે કાળાં હાથમોજાં પણ પહેરવા માગતા હતા પણ કાર્લોસ પોતાનાં મોજાંની જોડ રૂમમાં જ મૂકી આવ્યો હતો નૉર્મને એમને કહ્યું બન્ને એક એક લઈ લો સ્મિથ અને કાર્લોસને આ વાત બહુ ગમી ગઈ સ્મિથ નૉર્મન અને કાર્લોસ તખ્તા પર ઊભા થયા એ વખતે સ્મિથ અને કાર્લોસે પોતાના શૂઝ ઉતારી નાખ્યા આફ્રિકન અમેરિકનોની ગરીબીનું એ પ્રતીક હતું બન્નેએ એક એક કાળું હાથમોજું ચડાવ્યું કાર્લોસે ટ્રૅક સૂટની ઝિપ ખુલ્લી રાખી અને બધા જ મહેનતકશ વર્ગના લોકોને અંજલિ આપી મજૂરો્નાં બટન ખુલ્લાં જ હોય એણે એક માળા પણ ગળામાં પહેરી કાર્લોસે આ પ્રતીક સમજાવ્યું કે ઘણાયે કામદારોને ભીડે ચૂંથી નાખીને મોતને ઘાટે ઉતારી દીધા છે તેમને અંજલિ આપવા એણે માળા પહેરી દરેક મણકો એક મજૂરનું પ્રતીક હતો જેના મોત પર આંસુ સારનાર કોઈ નહોતું અમેરિકાનું રાષ્ટ્રગીત શરૂ થતાં એમણે માથું નમાવી હાથમોજાંવાળા હાથ ઊંચા કરીને બ્લૅક પાવર સૅલ્યૂટ આપી પીટર નૉર્મન ophrનો બિલ્લો લગાડીને ઊભો રહ્યો ઑલિમ્પિક સમિતિની નજરે આ શિસ્તભંગનું કૃત્ય હતું સ્મિથ અને કાર્લોસને અમેરિક્ન ઑલિમ્પિક ટીમમાંથી બરતરફ કરવામાં આવ્યા અને ૪૮ કલાકમાં જ એમને મૅક્સિકો છોડી દેવાનો હુકમ કરવામાં આવ્યો નૉર્મનને પોતાનો બિલ્લો આપનાર હૉફમૅનને કાવતરાનો ભાગીદાર ઠરાવવામાં આવ્યો બન્ને અમેરિકા પાછા આવતાં આફ્રિકન અમેરિકનોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું એમના આ સાહસે એમની વ્યક્તિગત ઑલિમ્પિક કારકિર્દીનો ભોગ તો લીધો જ બીજી બાજુ એમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી એમણે કશાની પરવા ન કરી એમના આ નીડર અને સાહસિક વલણથી અમેરિકામાં આફ્રિકન અમેરિકનોના સંઘર્ષને નવું બળ મળ્યું પરંતુ અમેરિકામાં વખતનાં વહેણ બદલાયાં અને સ્મિથ અને કાર્લોસને એમનું સન્માન પાછું મળ્યું એમને ઑલિમ્પિક માટેની અમેરિકાની ઍથલેટિક ટીમ સાથે પણ સાંકળી લેવામાં આવ્યા એમના હાથ નીચે કેટલાયે ઍથલેટો તૈયાર થયા પીટર નૉર્મનનું શું થયું પીટર નૉર્મનને ભુલાવી દેવામાં આવ્યો માત્ર ભુલાવી જ ન દેવાયો ઇતિહાસમાંથી પણ એને ભૂંસી નાખવાનો પ્રયત્ન પણ થયો ટોમી સ્મિથ અને જ્ હૉન કાર્લોસના ઐતિહાસિક વિજયની યાદમાં સેન હોઝે સ્ટેટ યુનિવર્સિટી san jose state university માં એમની પ્રતિમાઓ મુકાઈ તેમાં પણ પીટર નૉર્મનને સ્થાન ન મળ્યું ફોટામાં જોઈ શકાશે કે એમનું દ્વિતીય સ્થાન ખાલી રાખવામાં આવ્યું છે આમ જોવા જઈએ તો સ્મિથ અને કાર્લોસ પોતાના આફ્રિકન અમેરિકન સમાજ માટે લડતા હતા અને એમણે ઑલિમ્પિકના નિયમોનો ભંગ કરીને દેખાડ્યું કે ખેલ એમના માટે જીવન સંઘર્ષનો એક ભાગ હતો પરંતુ પીટર નૉર્મન તો વિશેષાધિકાર ધરાવતા ગોરા સમુદાયમાંથી આવતો હતો એનો ત્યાગ સમગ્ર માનવજાતના ઊંચનીચના ભેદભાવ વિરુદ્ધ હતો ઑસ્ટ્રેલિયન ઑલિમ્પિક કમિટી ભયંકર ગુસ્સામાં હતી ૧૯૭૨ની ઑલિમ્પિક સુધી નૉર્મન ઘણી સ્પર્ધાઓ જીત્યો પણ એને ઑલિમ્પિક માટે પસંદ ન કરાયો આ સાથે એની ઑલિમ્પિક કારકિર્દીનો અંત આવી ગયો એની તે પછીની જિંદગી પણ દુઃખભરી રહી એણે સત્તાવાર રીતે તો ઍથલેટિક્સ છોડી દીધી પરંતુ દોડવાનું ચાલુ રાખ્યું એક ચૅરિટી શોમાં એના પગે વાગ્યું અને એમાંથી ધનુર થવાથી પગ કાપવો પડે એમ હતું પણ સદ્ ભાગ્યે એ સ્થિતિ ન આવી તે પછી એ ડિપ્રેશનનો શિકાર બન્યો આમ છતાં પીટર નૉર્મને પોતે જે કર્યું તેના માટે કદી પસ્તાવો ન કર્યો જાણે એ એના સિવાય બીજું કંઈ કરી જ ન શકાય એવું એમનું વલણ રહ્યું ૩ ઑક્ટોબર ૨૦૦૬ના ૬૪ વર્ષની ઉંમરે એનું અચાનક હાર્ટ ઍટેકથી અવસાન થયું એની અંતિમ ક્રિયાનો દિવસ નવમી ઑક્ટોબર હતો તે દિવસને અમેરિકાના ટ્રૅક ઍન્ડ ફીલ્ડ એસોસિએશને પીટર નૉર્મન દિન જાહેર કર્યો શ્મશાન યાત્રામાં ટોમી સ્મિથ અને જ્ હૉન કાર્લોસે પોતાના માનવ અધિકારવાદી મિત્રને કાંધ આપીને ઋણ ચૂકવ્યું ૨૦૧૨ના ઑગસ્ટમાં ઑસ્ટ્ર્લિયાની પાર્લામેન્ટ પોતાની ઐતિહાસિક ભૂલ સ્વીકારી અને એક ઠરાવ પસાર કરીને પીટર નૉર્મનની માફી માગી i આજે માનવ સભ્યતાની ખોજમાં પીટર નૉર્મન સૌની મોખરે છે 0 0 0 સંદર્ભઃ http griotmag com en white man in that photo https en wikipedia org wiki peter_norman https en wikipedia org wiki 1968_olympics_black_power_salute i ઑસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં અંજલિ 0 0 0 like loading author dipak dholakia posted on 05 08 2016 01 08 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari olympics 1968 webgurjari leave a comment on 1968 mexico olympics a game changer in the annals of human rights movement ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 371 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 જુલાઈ સપ્ટેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 371 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • રાજા મહેન્દ્ર પ્રતાપ
  • કાબુલમાં ભારતની પહેલી આરઝ...
  • અજ્ઞાત s avatar
  • Olymic 2016 3.png
  • ????????????????
  • Olymic 2016 5
  • Olymic 2016 6
  • Dipak Dholakia

Verified site has: 191 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-191


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 22 Aug 2026 16:49:38 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2016/08/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Sat, 22 Aug 2026 16:49:39 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=487.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓગસ્ટ 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during August 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size198532
load time (s)0.542916
redirect count1
speed download78409
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"