If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/10 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/10/ redirected to: wallsofignorance.wordpress.com/2016/10

site title: 2016

Our opinion (on Friday 14 August 2026 23:08:15 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=3 posts published by Dipak Dholakia during October 2016;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, મહિનો, ઓક્ટોબર, 2016, can, we, treat, nature, as, person, half, way, with, gandhiji, mathematicians, newton, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (95), 2016 (33), #ઓક્ટોબર (31), નવેમ્બર (29), માટે (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હોય (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), એમને (21), આપણે (20), 2013 (18), 2022 (18), નથી (18), પછી (18), એટલે (17), અધિકાર (17), 2011 (16), એમની (16), હતું (16), પરંતુ (16), એના (16), હતા (15), એમના (15), 2014 (14), સાથે (14), એમણે (14), કોઈ (14), 2025 (13), હવે (13), કરી (12), વધારે (12), ત્યારે (12), છીએ (12), dipak (11), થાય (11), હતો (11), આવે (11), નહીં (11), મારી (10), સામે (10), એમનું (10), પહેલાં (10), ન્યૂટને (10), એમનો (10), dholakia (9), હું (9), અહીં (9), કરવામાં (9), આવી (9), ન્યૂટન (9), રીતે (9), માતા (9), કર્યું (9), શરૂ (8), martyrs (8), freedom (8), struggle (8), બહુ (8), નહોતો (8), હતી (8), ત્રણ (8), એનો (8), ગતિમાં (8), ફેરફાર (8), એની (8), કોંધ (8), વ્યક્તિ (8), બારી (7), શોધો (7), indian (7), બીજી (7), તરીકે (7), ગયા (7), વિશે (7), થયો (7), કામ (7), એને (7), આજે (7), ગાંધી (7), જીવન (7), પ્રકૃતિને (7), ડોંગરિયા (7), દ્વારા (6), બાજુ (6), ત્યાં (6), વાત (6), કર્યો (6), તેમાં (6), શકાય (6), રહે (6), એમાં (6), ધાર્મિક (6), બધા (6), કારણ (6), માત્ર (6), સંદેશ (5), છું (5), બીજા (5), લોકો (5), જેવા (5), લીધી (5), સમય (5), નક્કી (5), કરીને (5), કૅલ્ક્યુલસ (5), વિકાસ (5), કંઈ (5), નાના (5), કરે (5), દિશામાં (5), શબ્દ (5), આવ્યો (5), ગતિના (5), નિયમો (5), એણે (5), દરમિયાન (5), પડે (5), જન્મ (5), ગાંધીજી (5), સરકારે (5), આપણી (5), નિયમગિરિ (5), નદી (5), અધિકારો (5), કરો (4), like (4), નામ (4), blocked (4), નવી (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), દીપક (4), ધોળકિયા (4), મહાન (4), ન્યૂટનનું (4), થયું (4), આવ્યા (4), મહત્ત્વ (4), ઉપરાંત (4), જ્યારે (4), આઇઝેક (4), ન્યૂટનની (4), જોઈ (4), પોતાના (4), કરતાં (4), વર્ષ (4), ગયો (4), પરિચય (4), બન્ને (4), થયેલા (4), આખી (4), વિચાર (4), તેનું (4), સ્થિર (4), રહી (4), નિયમ (4), બની (4), અથવા (4), આના (4), જશે (4), પદાર્થ (4), એનું (4), ન્યૂટનનો (4), શાસન (4), બનાવી (4), માનતા (4), પાછા (4), લીધા (4), જવાબ (4), જરૂર (4), યાદ (4), સંઘર્ષ (4), ભાષણ (4), પયગંબર (4), જાહેર (4), છેલ્લા (4), જોઈએ (4), દરજ્જો (4), પ્રકૃતિ (4), જીવવાનો (4), માઓરી (4), this (3), with (3), wordpress (3), com (3), ટિપ્પણીઓ (3), રહ્યું (3), other (3), gandhiji (3), mathematicians (3), newton (3), વેબગુર્જરી (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), ન્યૂટનને (3), પાસે (3), બૅરો (3), મળ્યા (3), જેવી (3), આપ્યું (3), એવું (3), છોડી (3), દીધી (3), જગ્યાએ (3), ગતિ (3), થતા (3), ઉદાહરણ (3), આધાર (3), રેખા (3), તેની (3), ઇંટીગ્રલ (3), ડિફરેન્શિયલ (3), કેટલું (3), મદદ (3), જેમ (3), અર્થ (3), છેઃ (3), વ્યવસ્થા (3), દરેક (3), કરવાનું (3), ગણિત (3), કાં (3), જાય (3), એનામાં (3), કરીએ (3), આપણા (3), પરથી (3), ભારે (3), પાસેથી (3), પહેલા (3), આનો (3), રહ્યા (3), કૅમ્બ્રિજ (3), વિરોધ (3), ચાર્લ્સ (3), એવો (3), વિચારો (3), ગયું (3), વળી (3), માણસ (3), હશે (3), તેમ (3), કેમ (3), સમજવાના (3), પોતે (3), નહોતું (3), આપણને (3), કરવાનો (3), આગે (3), ગાંધીજીના (3), અહિંસા (3), લાગ્યા (3), દક્ષિણ (3), નજરે (3), થયા (3), મહંમદ (3), હોત (3), વચ્ચે (3), વ્યક્તિનો (3), આદિવાસીઓની (3), બૉક્સાઇટ (3), વિના (3), શહેરી (3), નુકસાન (3), સરકાર (3), નિયમરાજા (3), ધરણી (3), પહાડ (3), નદીઓ (3), માલ (3), માનવ (3), રાખવાનો (3), આવા (3), ગરિમાપૂર્ણ (3), ઉરેવેરા (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 244 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), આવો (2), email (2), address (2), webgurjaari (2), છોકરા (2), પથ્થર (2), સમક્ષ (2), અવસાન (2), પૂરા (2), દફનાવવામાં (2), બનાવવા (2), નીમણૂક (2), મોટું (2), વખતે (2), સૌથી (2), એવા (2), મુક્ત (2), બ્રિટીશ (2), સુધી (2), અભ્યાસ (2), ઉદય (2), પાછળ (2), પોતાની (2), પડઘા (2), વિકસાવ્યું (2), વિવાદ (2), માને (2), લેખમાં (2), યુગ (2), પદાર્થની (2), ફેરફારની (2), નોંધ (2), નિયત (2), શ્રેણી (2), આટલું (2), આલેખ (2), કારણે (2), આકૃતિ (2), બને (2), ક્ષેત્રફળ (2), કાપેલ (2), કુલ (2), અંતર (2), જેથી (2), દર્શાવે (2), કેલ્ક્યુલસનું (2), ખંડોમાં (2), ક્રિયાને (2), ઉલટી (2), ચાલે (2), ગતિશીલ (2), સ્પીડ (2), જાણી (2), ફેરફારો (2), તૈયાર (2), શકીએ (2), આગળ (2), થશે (2), પ્રક્રિયા (2), અસર (2), બીજો (2), કારણસર (2), મહત્ત્વનો (2), નિશ્ચિત (2), તમે (2), લાત (2), મારો (2), જોર (2), તેના (2), સમપ્રમાણમાં (2), ઊભો (2), વાપરીએ (2), ધક્કો (2), અંતરના (2), ગ્રહ (2), વર્ગ (2), સૂર્યથી (2), વિસ્તાર (2), ફરે (2), ગુરુત્વાકર્ષણ (2), પડી (2), મળી (2), ક્ષેત્રમાં (2), વિરોધી (2), ક્રોમવેલ (2), રાજકીય (2), ક્ષેત્રે (2), પાર્લામેન્ટને (2), દબાવી (2), કર્યા (2), ટકી (2), શક્યો (2), ઉંમર (2), સાત (2), ઇંગ્લૅંડમાં (2), ચાલતું (2), માર્ગ (2), લીધો (2), લગભગ (2), ચાલુ (2), ઈશ્વરીય (2), દાવો (2), આઇઝેકને (2), શોખ (2), બધું (2), લેતો (2), માની (2), ભણવામાં (2), લાગ્યું (2), ઘરે (2), રહેવાનું (2), મગજમાં (2), શોધી (2), જાતે (2), છોકરો (2), વર્ષનો (2), ૧૬૬૫ (2), ૬૬માં (2), છતાં (2), પુસ્તક (2), પ્રકાશિત (2), ભૂલ (2), પ્રકૃતિના (2), એમાંથી (2), નહોતા (2), જોવા (2), જાઓ (2), સાયન્સ (2), ફિલોસોફી (2), પ્રયાસો (2), સૃષ્ટિને (2), ભાગ (2), પોતાને (2), પરંપરાનો (2), દુનિયાને (2), પાર (2), આવશે (2), બંધ (2), આજથી (2), શ્રેણીમાં (2), તેવી (2), half (2), way (2), અહિંસક (2), રસ્તે (2), રસ્તો (2), પ્રશ્ન (2), ગાંધીને (2), જવા (2), દેવા (2), સવાલ (2), બધી (2), જ્યાં (2), આંદોલનમાં (2), સત્ય (2), વ્યક્તિગત (2), સ્વાભાવિક (2), ઉપયોગ (2), કોઈએ (2), શું (2), મુખ્ય (2), મને (2), લાગે (2), મૂળ (2), અન્યાય (2), રાષ્ટ્રપતિ (2), માર્કોસના (2), અત્યાચારી (2), જનતાના (2), અકીનો (2), દેશ (2), આપી (2), દીધા (2), આંદોલન (2), પડ્યું (2), બહાર (2), મનમાં (2), આફ્રિકાના (2), દીધું (2), વિસ્તર્યો (2), એટલું (2), થતાં (2), સતત (2), ભલે (2), માણસની (2), લખેલું (2), હોઈએ (2), ગાંધીજીએ (2), જવાનો (2), તમારા (2), વિષય (2), જીવવાની (2), જવાબદારી (2), નવા (2), જીવવાનું (2), રહ્યો (2), ઑક્ટોબરે (2), જયંતી (2), ઇચ્છા (2), આપણો (2), પેદા (2), can (2), treat (2), nature (2), person (2), કદાચ (2), જઈને (2), એવી (2), પરંપરાગત (2), આપવા (2), લાગ્યો (2), નિયમરાજાના (2), પ્રદૂષણ (2), લાગી (2), કુહાડી (2), પાકો (2), આથી (2), કરવા (2), માગે (2), વીજળી (2), નિયમગિરિમાં (2), જંગલોને (2), કરશે (2), સુપ્રીમ (2), કોર્ટે (2), આપ્યો (2), બૉક્સાઇટના (2), વેદાંતા (2), ત્યાંના (2), લોકોને (2), પ્રાકૃતિક (2), પાણી (2), કાયદા (2), પ્રમાણે (2), કહે (2), જંગલો (2), વિપુલ (2), આદિવાસીઓ (2), આદિવાસીઓને (2), સીધો (2), સંબંધ (2), કલ્પવૃક્ષ (2), ખનિજ (2), શકે (2), અધિકારોને (2), પૃથ્વી (2), વ્યાખ્યા (2), સંપત્તિ (2), રક્ષણ (2), જીવનનો (2), madre (2), tierra (2), āwa (2), વ્હાનગાનુઈ (2), નદીને (2), અપાયો (2), કાનૂનમાં (2), કાનૂની (2), વ્યક્તિના (2), ગંગામૈયા (2), ગાયમાતાને (2), ગાય (2), મળે (2), જીવવાના (2), અધિકારનો (2), ભંગ (2), ગંગા (2), બંધારણમાં (2), design, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, નજરની, સત્યનો, સાગર, વણખેડાયેલો, ઊછળતો, સમુદ્રકાંઠે, રમતા, જોઉં, વખતોવખત, લીસો, સુંદર, છીપલું, શોધવામાં, રચ્યોપચ્યો, રહેતો, જાતને, દુનિયા, કેવો, દેખાઉં, જાણતો, કથન, ટાંકીને, લેખનું, સમાપન, કરીએઃ, ૧૭૨૭માં, માનસન્માન, વેસ્ટમિન્સ્ટર, ઍબીમાં, હજાર, વર્ષથીયે, જૂનું, ઐતિહાસિક, ચર્ચ, ઇંગ્લૅંડના, રાજાઓનો, રાજ્યાભિષેક, સત્તર, રાજાઓને, ચર્ચમાં, સુપ્રસિદ્ધ, સફરજનનું, ઝાડ, ડાબે, જમણી, ખિતાબ, મળ્યો, સિક્કા, માટેની, ટંકશાળના, પ્રમુખપદે, ઓછા, પ્રતિભાવાળા, સન્માન, વહીવટી, હોદ્દાને, અપાતું, જોવાનું, જેવો, જબ્બર, વૈજ્ઞાનિક, વિચારથી, ૧૭૦૩માં, રૉયલ, સોસાયટીના, અધ્યક્ષ, બન્યા, મૃત્યુ, કૅમ્બ્રિજમાં, શિક્ષક, ધર્મજ્ઞાતા, ગણિતશાસ્ત્રી, કહેવાય, રૂપી, સૂર્યનો, મળસ્કે, ચળકતા, તારા, આવવું, દુર્ભાગ્ય, પ્રતિભા, ગણિતશાસ્ત્રીનો, માર્ગદર્શન, પાકી, પ્રતિષ્ઠાવાન, lucasian, professorship, કરાવી, પ્રતિભાના, સમકાલીન, લાઇબ્નીસે, બન્નેના, જીવનકાળમાં, મોટો, બન્નેએ, સમયે, સ્વતંત્ર, લેખમાળાના, લાઇબ્નીસનો, મેળવશું, દિગ્ગજોની, સાઠમારી, કરશું, આર્કિમિડીઝના, આધુનિક, વિજ્ઞાનનો, કૅલ્ક્યુલસનો, ફાળો, અગત્યનો, કૅલ્ક્યુલસમાં, સ્થિતિ, લેવામાં, સમગ્રપણે, સમયના, ગાળામાં, ક્રમબદ્ધ, કેલ્ક્યુલસ, જાણવું, પૂરતું, સમીકરણનું, ફેરફારોને, વક્ર, રેખાવાળી, બતાવે, ગણતરી, બાજુના, સમીકરણથી, ચતુષ્કોણ, પદાર્થે, constant, velocity, કેલ્ક્યુલસનાં, સમજી, ટુકડાઓને, જોડીને, જોવામાં, ગુણાકાર, ભાગાકાર, એકબીજાથી, કૅલ્યુલસ, લેટિનમાંથી, સળંગ, વિભાજિત, જોવી, કાંકરા, જાણીએ, પ્રક્રિયામાં, થતો, દાખલા, કાર, ચાલતી, કલાકામાં, કેટલી, સ્પીડોમીટર, સેકંડે, કેતલી, તેનો, ફેરફારોનું, મૉડેલ, જતાં, જાતના, આગાહી, આમાંથી, જુદા, ફેરફારના, દરની, માત્રામાં, નોંધવાના, કલનગણિત, calculus, આઘાત, પ્રત્યાઘાત, એકસરખાં, સામસામે, દિશાને, અવરોધો, અટકી, તમારી, લાતમાં, રાખે, ગતિથી, ફેરફારનો, વાપરેલા, બળના, વાપર્યું, દડા, ઘટે, ગતિમાન, વધે, તેને, મારીએ, જેમનું, ત્રણેયનો, ઉલ્લેખ, જરૂરી, લઈએ, ન્યૂટનના, બાજુમાં, આપેલી, જોતાં, બરાબર, સમજાઈ, વચ્ચેના, વર્ગના, વ્યસ્ત, પ્રમાણમાં, એમનાં, દળોના, ગુણાકારના, એકબીજાને, આકર્ષે, બ્રહ્માંડમાં, પદાર્થના, ગુરુત્વાકર્ષણનો, સિદ્ધાંત, આપ્યોઃ, પરિક્રમા, પૂરી, લાગતા, સમયનો, સરેરાશ, ઘનને, સપ્રમાણ, સમાન, આંતરે, દૂરના, સ્થાને, ધીમે, નજીકમાં, ઝડપથી, સમયમાં, કક્ષામાં, જોડતી, કાલ્પનિક, સૂર્ય, ગ્રહને, ગ્રહો, સૂર્યને, કેન્દ્રમાં, રાખીને, ભ્રમણકક્ષામાં, આસપાસ, કૅપ્લરના, હતાઃ, વ્યક્તિઓની, કાર્ત, analytical, geometry, કૅપ્લર, ગ્રહોની, ગૅલીલિઓ, નિયમોમાંથી, વિજ્ઞાનના, પ્રભાવ, પડ્યો, જીવનભર, જુલમો, દગાખોરી, દમનના, ગાદી, સંભાળનારા, રાજા, જેમ્સે, યુનિવર્સિટીની, સ્વાયત્તતા, અંકુશ, મૂકવાની, કોશિશ, દૃઢતાથી, બ્રિટનમાં, ઉથલપાથલનો, પહેલાએ, દેવાના, પ્રયત્ન, કટ્ટરપંથીઓ, ઑલિવર, પહેલો, શિરચ્છેદ, વર્ષની, ક્રોમવેલનું, ક્રોમવેલે, પહેલાનો, નકામી, અત્યાચાર, રાખ્યા, કાર્યમાં, ન્યાયનો, ઉંંમરનાં, બાળકોથી, નોખો, પાડે, ગુણ, વાંચવાનો, જબરો, વાંચતો, ડાયરીમાં, નોંધી, મામાએ, પ્રતિભાને, પિછાણી, મોકલવાનું, સૂચવ્યું, માએ, ગ્રાન્ટહૅમ, સ્કૂલમાં, શરૂઆતમાં, પડતો, દાદા, માયકાંગલા, આઇઝેકની, મારપીટ, આત્મવિશ્વાસ, વધ્યો, ચોંટવા, વર્ષો, પાદરીને, પાદરીની, દીકરી, પ્રેમ, સગાઈ, ધ્યાન, ચાલતા, કેન્દ્રિત, એ્મણે, જિંદગીભર, લગ્ન, કર્યાં, શરીર, નબળું, હોવાથી, શેરીની, રમતોનો, આનંદ, રમતો, પતંગમાં, દીવો, બાંધીને, ચગાવવો, ગામવાસીઓ, વિમાસણમાં, ડરી, ચાવીવાળાં, રમકડાં, ૧૬૪૨માં, વૂલ્સથોર્પના, ખેડૂત, પરિવારમાં, બાપનું, પિતા, પાડોશીઓ, મહિના, નાનું, હથેળીમાં, સમાઈ, બાળકના, સુવાવડમાં, કરનારી, સ્ત્રીઓ, ઓસડિયાં, લેવા, માનીને, જશું, મરી, બાળક, હાન્ના, આયેસ્કૉફ, નાનીને, છોડીને, પાસેના, ગામ, નૉર્થ, વિટ્, હૅમના, પાદરી, રેવરંડ, બાર્નાબાસ, સ્મિથને, પરણી, ઉડાઉ, નબળો, જંગલી, સમજાવ્યા, છેક, ૧૬૮૭માં, જવાબો, મેળવી, ગણતરીમાં, હોવાનું, લાગતું, ખગોળ, વિજ્ઞાની, હેલીના, સવાલનો, આપતાં, ધ્યાનમાં, જીવનકાળ, આવૃત્તિઓ, natural, philosophy, mathematical, principles, philosophiæ, naturalis, principia, mathematica, આટલામાં, ખરું, આકર્ષણ, alchemy, કીમિયાગરીમાં, વખતના, રસાયણવિજ્ઞાનમાં, ધર્મગ્રંથોમાં, ઓછો, મધ્યયુગમાં, કીમિયાગરી, કથાસાહિત્ય, liturgy, ઘણો, પ્રચાર, જમાનામાં, પ્રચલિત, જેને, કહીએ, વપરાતો, ઈશ્વરની, રચનાને, ધર્મની, હેઠળ, આવતા, વિજ્ઞાન, પ્રયાસ, ધર્મનો, મનાતું, વિશેનું, સૈદ્ધાંતિક, લખ્યું, લેટિનમાં, હોઉં, કદાવર, લોકોના, ખભાઓ, નમ્રતા, કરનારાઓની, લાંબી, કહ્યુંઃ, બળની, જાણ, કલનશાસ્ત્રના, પ્રણેતા, સફેદ, દેખાતા, પ્રકાશમાં, રંગ, કહેનાર, કરતી, નવાઈ, લાગશે, હજી, ૨૫મું, બુદ્ધિપ્રતિભાનો, ખ્યાલ, પ્લેગ, ફાટી, નીકળ્યો, યુનિવર્સિટી, લાભ, ત્રણેય, નાખી, આજના, અંકમાં, મેળવીશું, અંક, સૌના, પ્રતિભાવો, વડે, શ્રેણીને, માહિતીપ્રદ, રસપ્રદ, સૌને, આમત્રણ, થતી, ગણિતશાસ્ત્રીઓ, કરીશું, ગણિતશાત્રીઓનાં, ક્ષેત્રનાં, યોગદાન, વિષે, સાવ, આછો, પાતળો, ખયાલ, હોવની, શકયતા, મોટા, ભાગના, વાચકોને, પડશે, અપેક્ષા, ગણિતનાં, શિક્ષણ, ઔપચારિક, બીનઔપચારિકપણે, સંકળાયેલ, વ્યક્તિઓને, ઉપયોગી, રહેશે, gandhi, vichar, જનઆંદોલનનો, દેખાડીને, અડધે, લાવી, મૂક્યા, બાકીનો, અડધો, હયાત, શકતા, વાંક, અસ્થાને, ખરો, માગીએ, જનઆંદોલન, હાજર, ઈજિપ્તના, તહેરીર, સ્ક્વેર, કરતા, બ્રિટનના, ઑક્યૂપાય, વૉલ, સ્ટ્રીટ, ફોટાઓ, બેઠા, મનાય, ગાંધીજીનો, જનતાને, સંગઠિત, લડવાનો, જનતાની, શક્તિ, જાગે, શસ્ત્રોની, ફિલિપીન્સમાં, ફર્ડીનાંડ, માર્કોસ, પત્ની, ઇમેલ્ડા, આપખુદ, રોષનું, નેતૃત્વ, બેનિન્યો, નિનોય, સંભાળતા, મોતની, સજા, તબીયત, લથડતાં, જવાની, છૂટ, પ્રભાવમાં, રિચર્ડ, ઍટનબરોની, ફિલ્મ, જોઈને, શ્રેષ્ઠ, ત્યાગ, પોતાનું, બલિદાન, આપવાનો, ફિલિપીન્સ, ફર્યા, વિમાનમાંથી, નીકળ્યા, સૈનિકોએ, ગોળીએ, એનાથી, જનતામાં, અદમ્ય, જાગ્યો, ફિલિપીન્સના, રસ્તા, લોકોથી, ઊભરાવા, માર્કોસે, ટેંકો, મોકલી, ટેંકોની, સૂઈ, મહા, શાસકે, નમવું, કોરાઝોન, બન્યાં, જુવાનિયો, આફ્રિકા, પહોંચે, ટ્રેનની, મુસાફરી, સામાન, સહિત, આવું, બન્યું, રાત, પ્લેટફૉર્મ, ટાઢે, થરથરતાં, છેલ્લે, ગયોઃ, જવાય, અપમાન, શાસકોની, નીતિનું, પરિણામ, અપમાનને, સાર્વત્રિક, મધ્યમવર્ગીય, હિન્દીઓ, ગિરમીટિયાઓનો, દૃષ્ટિકોણ, વતનીઓ, આદર, દૃષ્ટિકોણનો, આફ્રિકાની, કાળી, પ્રજા, જગ્યા, વિકસતા, સામ્રાજ્યના, વફાદાર, નાગરિકમાંથી, રાજદ્રોહી, રાજદ્રોહનો, કેસ, ચાલ્યો, કબૂલ્યું, સામ્રાજ્ય, પ્રત્યે, ભક્તિભાવથી, જોતા, વર્ષોના, નિરીક્ષણ, આસુરી, લાગવા, માંડ્યું, શાસનના, પતન, કરવું, સત્તાની, રાજદ્રોહ, ધર્મકાર્ય, પરિવર્તન, સામાન્ય, ગાંધીજીનું, પુત્રનાં, લક્ષણ, પારણાંમાંથી, જેવું, જીવનમાં, લંડન, ભણવા, ઓછાબોલા, શરમાળ, વેજીટેરિયન, સોસાઇટીમાં, બોલવાના, શરૂઆત, રમૂજથી, કરવી, ઊભા, વાંચવાનું, નર્વસ, વંચાય, અંતે, વાંચી, સંભળાવ્યું, ઇચ્છતા, દોરતો, જેટલું, ઘણું, ચાલીએ, કેવું, ઇસ્લામના, સ્થાપક, મેં, ધર્મને, પરિપૂર્ણ, દીધો, વિવાદનો, ગયેલા, પયગંબરોમાં, અંત, વાદવિવાદમાં, મારે, પડવું, એટલા, કરું, સ્પષ્ટ, અનુયાયીઓએ, ધર્મનું, પાલન, સાહેબ, અનુયાયીને, સારી, સોંપતા, દૈવી, મદદની, માર્ગદર્શનની, આશા, રાખવાની, અવારનવાર, પુછાતો, જીવનકાર્યની, સાર્થકતા, સવાલમાં, ગાંધીજીની, ૧૪૮મી, ૧૨૫, ફળીભૂત, ૧૯૯૪માં, વિદાય, કયું, અધૂરું, જીવતા, રહીને, પૂરું, હોવું, માનવાનો, કેટલો, નિમિત્તે, દિલ્હીના, શાંતિ, પ્રતિષ્ઠાનમાં, ગુજરાતના, ગાંધીવાદી, ચિંતક, નિરીક્ષકના, તંત્રી, પ્રકાશભાઈ, શાહે, વ્યાખ્યાન, વ્યાખ્યાનમાળાનો, હતોઃ, મનનીય, નુકતેચીની, રૂપે, લેવી, leave, comment, webgurjari, environmental, protection, લોકોની, જીવનશૈલીનો, નાશ, અનર્ગળ, કાર્બન, કયો, સાધીએ, આજનો, યક્ષપ્રશ્ન, કોણ, આપશે, આપીએ, અધિકારોનું, ઉલ્લંઘન, થતું, તેવા, વિકાસની, રાહ, પકડીએ, રહેલો, બનવાજોગ, લેવાથી, ક્રોધે, ભરાઈને, છીનવી, વેળાસર, ચેતીએ, સારું, ધર્મ, અંધશ્રદ્ધાના, વિરોધીઓ, માન્યતાઓને, અંધશ્રદ્ધા, ગણાવીને, હસી, કાઢશે, વિકાસવાદીઓ, પૂછશે, જમીનમાં, આપઘાત, મૂર્ખતાભરી, માન્યતાઓની, પરવા, કરાય, ઘણા, સવાલો, ગુંચવાયા, બોલીવિયા, ઈક્વેડોર, બધે, પ્રકૃતિનાં, સંતાનો, દુઃખી, ચિંતા, ઔદ્યોગિક, વિકાસને, માર્ગે, gdp, વધારતા, આર્થિક, મહાસત્તા, બનવાની, લગ્નોમાં, છોકરીના, બાપના, ખેતરમાં, શરતે, લગ્નો, શરતોનું, સ્થાન, કિંમતી, સામાને, લીધું, વહેણ, બદલાયું, કન્યા, પક્ષ, પક્ષને, દહેજ, બહારના, સસ્તા, દારુનું, દૂષણ, વધ્યું, જડીબૂટીઓનું, જ્ઞાન, ઓસરાવા, લાંજીગઢમાં, વેદાંતાની, રિફાઇનરીનો, ધુમાડો, નિર્મળ, પ્રદેશમાં, ફેલાવા, બજારે, મરજી, વિરુદ્ધ, ઘેરી, પૈસાની, યુવાનોને, સંસ્કૃતિ, સુવિધાઓ, આકર્ષવા, છોકરાઓ, ખભે, નીકળતા, કુહાડીઓ, અદૃશ્ય, થવા, કોંધની, ઓળખાણ, ખેતીમાં, રોકડિયા, લેવાવા, ખાદ્ય, ઘટવા, સ્વાશ્રયી, કોંધોને, બજાર, ભણી, મીટ, માંડવી, ઘરો, ગલીઓમાં, કેરોસીનના, દીવા, તેઓ, જોઈતી, કહેવું, સૌર, વીજળીના, હાઇ, ટેન્શન, વાયરો, ડામરની, સડકોનો, દલીલ, રસ્તાઓ, જંગલોનો, વિનાશ, કોંટ્રૅક્ટરોની, ટ્રકો, દોડશે, અમારે, ગળે, સડકો, પધરાવવા, અમારી, મોટરો, અમારા, અમારું, પૈડાંનું, વાહન, વિકાસના, ૨૦૧૩ના, ઍપ્રિલમાં, તરફેણમાં, ચુકાદો, અધિનિયમ, fra, જોગવાઈઓનું, સમર્થન, કહ્યું, સમાજના, સાંસ્કૃતિક, અધિકારોનો, મુદ્દો, કોર્ટ, મૂકવામાં, સરકારને, સમુદાય, આદેશ, ગ્રામસભાઓની, મીટિંગો, ખાણકામની, દરખાસ્તને, નકારવામાં, ઑડિશા, ખોદકામ, કરાર, વેદાંતાએ, ખબર, પાલનહાર, સંરક્ષક, મૂડીવાદી, વિકાસે, લડાઈ, પિછાણ, કોંધને, બધાં, રૂપો, ખડક, બધામાં, આત્મા, જરા, ઘસરકો, મર્યાદા, વીતે, વીસ, જાતની, મકાઈ, દાળો, તેલીબિયાં, વાંસ, પાક, ખોદીને, પૈસા, કમાવાની, લાગતી, માનવું, ખાવાનું, પેનુ, મહત્ત્વની, દેવી, પર્વતમાળા, ઑડિશાના, રાયગડા, કાલાહાંડી, જિલ્લાઓના, ૨૫૦, કિલોમીટર, વિસ્તારને, આવરી, પાનખરનાં, લુપ્ત, થવાને, આરે, પહોંચેલી, વનસ્પતીઓનો, ભંડાર, વંશધારા, નાગાવલી, અહીંથી, નીકળે, ઑગસ્ટ, ૨૦૦૪માં, જંગલને, હાથીઓનું, અભયારણ્ય, આવ્યું, ઓડિશા, આંધ્રમાં, કોંધનો, તેલુગુનો, જીવનનું, સંપૂર્ણ, નિયંત્રણ, કેટલીક, વિગતો, સંક્ષેપમાં, સંસ્થાએ, આદિવાસીઓનાં, ગામોની, મુલાકાત, લઈને, જુલાઈ, મહિનામાં, અહેવાલ, ઑડિશામાં, ડૂંગરમાં, બૉક્સાઇટનો, જથ્થો, ખોદવાનું, બહુરાષ્ટ્રીય, કંપનીને, સોંપ્યું, જીવનશૈલી, માણસો, જુદી, પ્રત્યેનો, અભિગમ, આત્મીયતાથી, ભરેલો, હાલમાં, મૂડીવાદની, કાચો, ગ્રાહક, વૃક્ષ, રૂપમાં, કાચા, બજારમાં, ખરીદી, અઢી, દાયકાથી, ભારતમાં, ચિંતને, પકડ્યું, કદી, માનવાના, ઠોકરે, ચડાવતા, રહેશું, law, 071, માં, પહેલી, વાર, ખનિજોની, આશીર્વાદ, માણસના, સાર્વભૌમ, હેઠળની, સંરક્ષણ, અધિકારના, રક્ષણની, પૃથ્વીમાતાના, લોકપાલની, અધિકરો, અપાયા, ટકાવી, માટેના, હસ્તક્ષેપ, જીવનચક્ર, જીવનપ્રક્રિયાઓ, શદ્ધ, શુદ્ધ, હવાનો, પર્યાવરણીય, સંતુલન, જાળવી, સીધી, આડકતરી, પ્રવૃત્તિથી, પ્રભાવિત, જીવનને, અસરકારક, સુયોગ્ય, પુનઃસ્થાપિત, ઝેરીલા, વિકિરણયુક્ત, કચરા, બચાવનો, સામેલ, પૃથ્વીમાતાને, જીવંત, પ્રણાલિ, ઓળખાવવામાં, ભૂમિ, પૃથ્વીનો, પુત્ર, કહ્યા, માતાનાં, રસકસના, માલિક, વર્તીએ, ખરેખર, ભૂમિને, માનનારાઓનો, આથમી, પોપટિયા, જાપ, જપીએ, ધરતી, पृथिव्या, पुत्रोऽहम्, भूमिः, माता, દેશમાં, માનવસમોવડી, ગણીએ, આપવો, નિભાવવા, ley, derechos, ઈક્વૅડોરે, ૨૦૦૮માં, નવું, બંધારણ, બનાવ્યું, કાનૂનની, લાગુ, બોલીવિયાએ, ૨૦૦૯માં, નિવાસીઓના, પ્રાથમિકતા, ૨૦૧૦ના, વિગતવાર, અમેરિકાના, દેશોમાં, બાબતમાં, જાગૃતિ, જણાય, ભાવનાને, માન, નિર્ણય, કાયદાના, ક્રાન્તિકારી, કદમ, અમલ, થવો, તેનાથી, થોડા, ઊતરતા, દરજ્જે, ગ્રામીણ, શહેરવાસીઓ, પેદાશોનો, ઉપભોગ, જાતિ, પ્રકૃતિથી, અભિન્ન, whanganui, રાષ્ટ્રીય, ઉદ્યાનને, આપવામાં, પરના, માલિકીના, હકો, સત્તાઓ, ફરજો, જવાબદારીઓ, આવ્યાં, નું, કરનાર, વતી, દાખલ, શકશે, ૨૦૧૨માં, જૂથો, વાટાઘાટ, urewera, ન્યૂ, ઝીલૅંડ, જાતિના, સમુદાયો, સમજુતી, ૮૨૧, ચોરસ, માઇલના, વાંચો, ન્યૂઝીલૅંડમાં, જમીન, કોર્ટમાં, આપ્યા, ગંગાને, મેલી, ફેલાવીએ, ઊકરડો, ચૂંથીને, ખાતી, પેટમાં, પોલિથિન, જતું, હોવાને, કોર્ટની, શકતાં, પર્વતો, સમુદ્રો, સરોવરો, પ્રાણીઓ, સવાલના, જવાબમાં, ગાયમાતા, પ્રાણી, માનીએ, આધારે, બનેલા, કાયદાઓમાં, વ્યક્તિને, મૈયા, અધિકારને, વિસ્તાર્યો, જીવવું, મૃત્યુથી, બચવું, સ્વમાનપૂર્વક, જીવવા, મળતું, અધિકારનું, કરવાની, સરકારની, ફરજ, કંટેન્ટ,


Text of the page (random words):
ાને મેલી કરીએ છીએ એમાં પ્રદૂષણ ફેલાવીએ છીએ ગાય ઊકરડો ચૂંથીને જે મળે તે ખાતી હોય એના પેટમાં પોલિથિન જતું હોય તે ગરિમાપૂર્ણ જીવન જીવવાના અધિકારનો ભંગ છે પરંતુ ગંગા કે ગાય વ્યક્તિ ન હોવાને કારણે કોર્ટની મદદ લઈ શકતાં નથી પરંતુ ન્યૂઝીલૅંડમાં જમીન અને નદીને કાનૂનમાં વ્યક્તિ નો દરજ્જો અપાયો છે અહીં વાંચો ન્યૂ ઝીલૅંડ સરકાર અને માઓરી જાતિના સમુદાયો વચ્ચે સમજુતી થઈ છે તે પ્રમાણે ૮૨૧ ચોરસ માઇલના તે ઉરેવેરા te urewera રાષ્ટ્રીય ઉદ્યાનને હવે કાનૂનમાં વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે સરકારે એના પરના માલિકીના હકો છોડી દીધા છે અને એના માટે હવે એક કાનૂની વ્યક્તિના અધિકારો સત્તાઓ ફરજો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવ્યાં છે એટલે તે ઉરેવેરા નું નુકસાન કરનાર સામે કોઈ પણ વ્યક્તિ તે ઉરેવેરા વતી કાનૂની દાવો દાખલ કરી શકશે ૨૦૧૨માં માઓરી જૂથો અને સરકાર વચ્ચે વાટાઘાટ થયા પછી વ્હાનગાનુઈ whanganui નદીને પણ વ્યક્તિનો દરજ્જો અપાયો છે માઓરી જાતિ પોતાને પ્રકૃતિથી અભિન્ન માને છે વ્હાનગાનુઈ નદી વિશે માઓરી કહે છે kō au te āwa kō te āwa kō au હું એ જ નદી નદી એ જ હું એમની આ ભાવનાને માન આપવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે કાયદાના ક્ષેત્રમાં આ એક ક્રાન્તિકારી કદમ છે અને એનો બધી જગ્યાએ અમલ થવો જોઈએ પ્રકૃતિ સાથે સીધો સંબંધ આદિવાસીઓને અથવા તેનાથી થોડા ઊતરતા દરજ્જે ગ્રામીણ લોકોને રહ્યો છે આપણે શહેરવાસીઓ જંગલો નદીઓ અને એમની પેદાશોનો માત્ર ઉપભોગ કરીએ છીએ દક્ષિણ અમેરિકાના દેશોમાં આ બાબતમાં વધારે જાગૃતિ જણાય છે વિગતવાર ઈક્વૅડોરે ૨૦૦૮માં નવું બંધારણ બનાવ્યું તેમાં પ્રકૃતિને કાનૂનની વ્યાખ્યા લાગુ કરી શકાય એવી વ્યક્તિ જાહેર કરવામાં આવી છે બોલીવિયાએ તો ૨૦૦૯માં નિવાસીઓના અધિકારો પર પણ પ્રકૃતિના અધિકારોને પ્રાથમિકતા આપી છે એના ૨૦૧૦ના પૃથ્વી માતા ley de derechos de la madre tierra law 071 માં પહેલી વાર ખનિજોની વ્યાખ્યા આશીર્વાદ તરીકે માણસના સાર્વભૌમ અધિકાર હેઠળની સંપત્તિ નહીં કરવામાં આવી છે de la madre tierra પૃથ્વી માતા ના સંરક્ષણ માટે માનવ અધિકારના રક્ષણની વ્યવસ્થા જેવી પૃથ્વીમાતાના રક્ષણ માટે લોકપાલની વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રકૃતિને જે અધિકરો અપાયા છે તેમાં જીવનનો અને જીવન ટકાવી રાખવાનો અધિકાર માનવ દ્વારા ફેરફાર માટેના હસ્તક્ષેપ વિના જીવનચક્ર અને જીવનપ્રક્રિયાઓ ચાલુ રાખવાનો અધિકાર શદ્ધ પાણી અને શુદ્ધ હવાનો અધિકાર પર્યાવરણીય સંતુલન જાળવી રાખવાનો અધિકાર માણસની સીધી કે આડકતરી પ્રવૃત્તિથી પ્રભાવિત થયેલા જીવનને અસરકારક અને સુયોગ્ય રીતે પુનઃસ્થાપિત કરવાનો અધિકાર અને ઝેરીલા કે વિકિરણયુક્ત કચરા સામે બચાવનો અધિકાર સામેલ છે પૃથ્વીમાતાને જીવંત ગતિશીલ પ્રણાલિ તરીકે ઓળખાવવામાં આવી છે આ અધિકારો માનવ અધિકાર જેવા જ છે આપણા દેશમાં આવા કોઈ કાયદા નથી પ્રકૃતિને માનવસમોવડી ગણીએ તો એને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર પણ આપવો પડે અને એ જવાબદારી નિભાવવા આપણે તૈયાર નથી माता भूमिः पुत्रोऽहम् पृथिव्या ભૂમિ માતા છે અને હું પૃથ્વીનો પુત્ર છું એમ કહ્યા પછી માતાનાં રસકસના માલિક હોઈએ તેમ વર્તીએ છીએ ખરેખર તો ભૂમિને માતા માનનારાઓનો યુગ આથમી ગયો આજે આપણે પોપટિયા જાપ ભલે જપીએ એમાં માનતા નથી આજે ધરતી આપણી માતા નહીં આપણી સંપત્તિ છે મૂડીવાદની નજરે પ્રકૃતિ કાચો માલ છે અને વ્યક્તિ માત્ર ગ્રાહક કોઈ ખનિજ કોઈ વૃક્ષ કોઈ નદી એના પ્રાકૃતિક રૂપમાં કાચા માલ તરીકે કામ આવે એ જ એનું મહત્ત્વ છે અને બજારમાં જઈને માલ ખરીદી શકે તે જ માણસ છે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતમાં આ નવા ચિંતને જોર પકડ્યું છે એટલે આપણે પ્રકૃતિને કદી વ્યક્તિ માનવાના નથી અને એના અધિકારોને ઠોકરે ચડાવતા રહેશું ઑડિશામાં નિયમગિરિ ડૂંગરમાં બૉક્સાઇટનો વિપુલ જથ્થો છે સરકારે ખનિજ ખોદવાનું કામ વેદાંતા બહુરાષ્ટ્રીય કંપનીને સોંપ્યું છે ત્યાંના ડોંગરિયા કોંધ આદિવાસીઓ માટે નિયમગિરિ એમનું જીવન છે એમની જીવનશૈલી શહેરી માણસો કરતાં જુદી છે એમનો પ્રકૃતિ પ્રત્યેનો અભિગમ પણ આત્મીયતાથી ભરેલો છે હાલમાં કલ્પવૃક્ષ સંસ્થાએ નિયમગિરિમાં ડોંગરિયા કોંધ આદિવાસીઓનાં ગામોની મુલાકાત લઈને જુલાઈ મહિનામાં એમનો અહેવાલ કલ્પવૃક્ષ પ્રકાશિત કર્યો છે અહીં એમાંથી કેટલીક વિગતો સંક્ષેપમાં જોઈએ નિયમગિરિ પર્વતમાળા ઑડિશાના રાયગડા અને કાલાહાંડી જિલ્લાઓના ૨૫૦ વર્ગ કિલોમીટર વિસ્તારને આવરી લે છે એમાં પાનખરનાં જંગલો અને લુપ્ત થવાને આરે પહોંચેલી વનસ્પતીઓનો વિપુલ ભંડાર છે વંશધારા અને નાગાવલી નદીઓ અહીંથી નીકળે છે અને ઑગસ્ટ ૨૦૦૪માં એ જંગલને હાથીઓનું અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું કોંધ આદિવાસીઓ ઓડિશા અને આંધ્રમાં પણ છે અને કોંધનો કો તેલુગુનો શબ્દ છે અને એનો અર્થ પહાડ છે આમ કોંધ આદિવાસીઓને પહાડ સાથે સીધો સંબંધ છે એમના જીવનનું સંપૂર્ણ નિયંત્રણ નિયમરાજા કરે છે એમનું માનવું છે કે નિયમરાજાના કાયદા પ્રમાણે જ એમણે જીવવાનું છે એણે જે આપ્યું તે ખાવાનું એ જ્યાં કહે ત્યાં રહેવાનું નિયમરાજા ઉપરાંત ધરણી પેનુ ધરણી માતા એમની મહત્ત્વની દેવી છે ઑડિશા સરકારે વેદાંતા સાથે બૉક્સાઇટના ખોદકામ માટે કરાર કર્યા અને વેદાંતાએ ત્યાં કામ શરૂ કર્યું ત્યારે ત્યાંના લોકોને ખબર પડી એમણે આંદોલન શરૂ કર્યું એમના પાલનહાર અને સંરક્ષક નિયમરાજા અને ધરણી માતા બન્ને સામે મૂડીવાદી વિકાસે લડાઈ શરૂ કરી હતી નિયમગિરિ એમની પિછાણ છે ડોંગરિયા કોંધને મન બધાં પ્રાકૃતિક રૂપો પહાડ ખડક પથ્થર પાણી બધામાં આત્મા છે આમ એમનું જીવન પ્રકૃતિને જરા પણ ઘસરકો ન આવે તેવી મર્યાદા સાથે વીતે છે વીસ જાતની મકાઈ દાળો તેલીબિયાં વાંસ એમના પાક છે એમને બૉક્સાઇટ ખોદીને પૈસા કમાવાની જરૂર નથી લાગતી ૨૦૧૩ના ઍપ્રિલમાં સુપ્રીમ કોર્ટે આદિવાસીઓની તરફેણમાં એક મહત્ત્વનો ચુકાદો આપ્યો અને વન અધિકાર અધિનિયમ fra ની જોગવાઈઓનું સમર્થન કર્યું અને તે સાથે જ કહ્યું કે ડોંગરિયા કોંધ સમાજના ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારોનો મુદ્દો પહેલાં કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો નહોતો એણે સરકારને કોંધ સમુદાય પાસે પાછા જવાનો આદેશ આપ્યો આના પછી ૧૨ ગ્રામસભાઓની મીટિંગો મળી તેમાં બૉક્સાઇટના ખાણકામની દરખાસ્તને નકારવામાં આવી ડોંગરિયા કોંધ વિકાસના વિરોધી છે આનો જવાબ ના છે એમને પ્રકૃતિને નુકસાન ન થાય એવો વિકાસ જોઈએ છે ઘરો અને ગલીઓમાં કેરોસીનના દીવા કરવા પડે છે તે તેઓ બંધ કરવા માગે છે પણ પરંપરાગત વીજળી એમને જોઈતી નથી એમનું કહેવું છે કે નિયમગિરિમાં સૌર વીજળી જ ચાલે તેમ છે કારણ કે વીજળીના હાઇ ટેન્શન વાયરો જંગલોને નુકસાન કરશે ડામરની સડકોનો પણ એ લોકો વિરોધ કરે છેઃ સરકાર શા માટે અમારે ગળે સડકો પધરાવવા માગે છે અમારી પાસે મોટરો તો છે નહીં અમારા બે પગ એ જ અમારું બે પૈડાંનું વાહન છે એમની દલીલ છે કે આ રસ્તાઓ જંગલોનો વિનાશ કરશે કારણ કે એના પરથી શહેરી કોંટ્રૅક્ટરોની ટ્રકો દોડશે પરંતુ એમને વિકાસ અને બજારે એમની મરજી વિરુદ્ધ ઘેરી લીધા છે હવે એમને પૈસાની વધારે જરૂર લાગે છે કારણ કે હવે યુવાનોને શહેરી સંસ્કૃતિ અને સુવિધાઓ આકર્ષવા લાગી છે છોકરાઓ પહેલાં કુહાડી ખભે લીધા વિના બહાર નહોતા નીકળતા હવે કુહાડીઓ અદૃશ્ય થવા લાગી છે કુહાડી ડોંગરિયા કોંધની ઓળખાણ હતી ખેતીમાં પણ રોકડિયા પાકો વધારે લેવાવા લાગ્યા છે આથી ખાદ્ય પાકો ઘટવા લાગ્યા છે આથી સ્વાશ્રયી કોંધોને બજાર ભણી મીટ માંડવી પડે છે લગ્નોમાં પણ પહેલાં છોકરો છોકરીના બાપના ખેતરમાં કામ કરે એ શરતે લગ્નો થતાં હવે એવી પરંપરાગત શરતોનું સ્થાન કિંમતી સામાને લઈ લીધું છે એટલું જ નહીં હવે વહેણ બદલાયું છે કન્યા પક્ષ હવે વર પક્ષને દહેજ આપવા લાગ્યો છે બહારના સસ્તા દારુનું દૂષણ પણ વધ્યું છે બીજી બાજુ જડીબૂટીઓનું જ્ઞાન ઓસરાવા લાગ્યું છે બીજી બાજુ લાંજીગઢમાં વેદાંતાની બૉક્સાઇટ રિફાઇનરીનો ધુમાડો નિયમરાજાના નિર્મળ પ્રદેશમાં પ્રદૂષણ ફેલાવા લાગ્યો છે ૦ ૦ ૦ ઘણા સવાલો અહીં ગુંચવાયા છે એક વાત નક્કી બોલીવિયા હોય કે ઈક્વેડોર બધે નિયમગિરિ જ છે પ્રકૃતિનાં સંતાનો દુઃખી છે અને આપણી ચિંતા ઔદ્યોગિક વિકાસને માર્ગે gdp વધારતા જઈને આર્થિક મહાસત્તા બનવાની છે અહીં ધર્મ અને અંધશ્રદ્ધાના વિરોધીઓ પણ ડોંગરિયા કોંધ આદિવાસીઓની માન્યતાઓને અંધશ્રદ્ધા ગણાવીને હસી કાઢશે વિકાસવાદીઓ પૂછશે કે આટલું બૉક્સાઇટ ઉપયોગ વિના જમીનમાં પડ્યું રહે એ તો આપઘાત છે આદિવાસીઓની આવી મૂર્ખતાભરી માન્યતાઓની પરવા કેમ કરાય પરંતુ લોકોની જીવનશૈલીનો નાશ કરીને અનર્ગળ કાર્બન પેદા કરીને આપણે કયો વિકાસ સાધીએ છીએ આ પણ આજનો યક્ષપ્રશ્ન છે એનો જવાબ કોણ આપશે પ્રકૃતિને વ્યક્તિનો દરજ્જો આપીએ અને એના અધિકારોનું ઉલ્લંઘન ન થતું હોય તેવા વિકાસની રાહ પકડીએ તેમાં જ કદાચ એનો જવાબ રહેલો છે બનવાજોગ છે કે એ રસ્તો ન લેવાથી કદાચ પ્રકૃતિ ક્રોધે ભરાઈને આપણો જીવવાનો અધિકાર છીનવી લે વેળાસર ચેતીએ તો સારું ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 21 10 2016 21 10 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia environmental protection webgurjari leave a comment on can we treat nature as a person half way with gandhiji બીજી ઑક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે દિલ્હીના ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં ગુજરાતના ગાંધીવાદી ચિંતક અને નિરીક્ષકના તંત્રી પ્રકાશભાઈ શાહે વ્યાખ્યાન આપ્યું વ્યાખ્યાનમાળાનો આ વર્ષનો વિષય હતોઃ ગાંધી આજ સે આગે એમનું ભાષણ તો બહુ મનનીય રહ્યું અહીં એના પર નુકતેચીની કરવાનો વિચાર નથી પરંતુ ભાષણ ચાલતું હતું ત્યારે અને તે પછી મગજમાં એના પડઘા રૂપે જે વિચારો પેદા થયા તેની જ નોંધ લેવી છે ગાંધીજીના જવા પછી એક સવાલ અવારનવાર પુછાતો રહ્યો છેઃ આજે ગાંધીજી હોત તો ગાંધીજીના જીવનકાર્યની સાર્થકતા આ સવાલમાં છે સત્ય એ છે કે આ બીજી ઑક્ટોબરે ગાંધીજીની ૧૪૮મી જન્મ જયંતી હતી એટલે એ જ ગાંધીજી આજે ન જ હોય એમણે ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા જાહેર કરી હતી એટલે એ ઇચ્છા ફળીભૂત થઈ હોત તો પણ આજથી ૨૩ વર્ષ પહેલાં ૧૯૯૪માં એમણે વિદાય લઈ લીધી હોત એવું કયું કામ અધૂરું રહી ગયું કે જે ગાંધીજીએ જીવતા રહીને પૂરું કરવાનું હતું અથવા તો એમણે આપણી વચ્ચે હોવું જ જોઈએ એમ માનવાનો આપણો અધિકાર કેટલો અહીં મને ઇસ્લામના સ્થાપક પયગંબર મહંમદ યાદ આવે છે એમનો જવાનો સમય થયો ત્યારે એમણે જાહેર કરી દીધું કે મેં તમારા માટે ધર્મને પરિપૂર્ણ બનાવી દીધો છે હવે બીજો કોઈ પયગંબર નહીં આવે એટલે કે મહંમદ છેલ્લા પયગંબર હતા જો કે આજે પણ એ વિવાદનો વિષય છે કે છેલ્લા નો અર્થ શો એમના સમય સુધી થઈ ગયેલા બધા પયગંબરોમાં છેલ્લા કે એમના સાથે પયગંબર પરંપરાનો જ અંત આવે છે આ ધાર્મિક વાદવિવાદમાં મારે નથી પડવું હું અહીં એટલા માટે યાદ કરું છું કે એમનો સંદેશ સ્પષ્ટ હતો કે હવે એમના બધા અનુયાયીઓએ પોતાની રીતે ધર્મનું પાલન કરવાનું છે આ રીતે મહંમદ સાહેબ દરેક અનુયાયીને સારી રીતે જીવવાની જવાબદારી સોંપતા ગયા કે એમણે કોઈ દૈવી મદદની કે નવા માર્ગદર્શનની આશા રાખવાની નથી જાતે જ જીવવાનું છે આપણે શા માટે ઇચ્છતા હોઈએ છીએ કે કોઈ એક માણસ આવે અને આપણને સતત દોરતો રહે ગાંધીજીએ જેટલું કર્યું તે ઘણું છે તે પછી પણ એ રસ્તે ગાંધીજી હોય તો જ આપણે ચાલીએ એ વળી કેવું એક સામાન્ય માણસની જેમ ગાંધીજીનું જીવન શરૂ થયું હતું પુત્રનાં લક્ષણ પારણાંમાંથી જેવું તો એમના જીવનમાં કંઈ જ નહોતું લંડન ભણવા ગયા તો ત્યાં પણ બહુ ઓછાબોલા શરમાળ જ રહ્યા વેજીટેરિયન સોસાઇટીમાં બોલવાના હતા શરૂઆત એક રમૂજથી કરવી એમ નક્કી કર્યું હતું પણ ઊભા થયા અને લખેલું ભાષણ વાંચવાનું શરૂ કર્યું ત્યારે એવા નર્વસ થઈ ગયા કે લખેલું વંચાય જ નહીં અંતે બીજા કોઈએ એમનું ભાષણ વાંચી સંભળાવ્યું આવો જુવાનિયો દક્ષિણ આફ્રિકા પહોંચે છે ત્યાં ટ્રેનની મુસાફરી દરમિયાન એને સામાન સહિત બહાર ધક્કો મારી દે છે આપણી સાથે આવું બન્યું હોય તો આખી રાત પ્લેટફૉર્મ પર ટાઢે થરથરતાં આપણા મનમાં શું વિચારો આવે એ બધા જ વિચાર એમને પણ આવ્યા પરંતુ છેલ્લે જે વિચાર આવ્યો તે ટકી ગયોઃ પાછા તો જવાય જ નહીં અને આ માત્ર એમનું અપમાન નહોતું દક્ષિણ આફ્રિકાના શાસકોની નીતિનું પરિણામ હતું પોતાના વ્યક્તિગત અપમાનને એમણે સાર્વત્રિક બનાવી દીધું પછી જે સંઘર્ષ શરૂ થયો તે આમ તો માત્ર મધ્યમવર્ગીય હિન્દીઓ માટે હતો પણ સંઘર્ષ દરમિયાન જ એમને ગિરમીટિયાઓનો પરિચય થયો અને એમનો સંઘર્ષ વિસ્તર્યો એટલું જ નહીં પણ એમનો દૃષ્ટિકોણ પણ વિસ્તર્યો આ પહેલાં આફ્રિકાના મૂળ વતનીઓ માટે એમને કંઈ બહુ આદર નહોતો પણ સંઘર્ષ દરમિયાન દૃષ્ટિકોણનો વિસ્તાર થતાં આફ્રિકાની કાળી પ્રજા માટે પણ એમના મનમાં જગ્યા બની આમ ગાંધી સતત વિકસતા રહ્યા બ્રિટીશ સામ્રાજ્યના વફાદાર નાગરિકમાંથી એ રાજદ્રોહી બની ગયા અને જ્યારે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે કબૂલ્યું કે એ પોતે સામ્રાજ્ય પ્રત્યે ભક્તિભાવથી જોતા હતા પણ વર્ષોના નિરીક્ષણ પછી એમને એ શાસન આસુરી શાસન લાગવા માંડ્યું હતું આ શાસનના પતન માટે કામ કરવું તે સત્તાની નજરે ભલે રાજદ્રોહ હોય એમની નજરે ધર્મકાર્ય હતું કેટલું મોટું પરિવર્તન સત્ય અને અહિંસા તો વ્યક્તિગત રીતે સ્વાભાવિક મનાય પણ રાજકીય ક્ષેત્રે તો એનો ઉપયોગ કોઈએ કર્યો નહોતો પરંતુ શું અહિંસા એમનો મુખ્ય સંદેશ છે મને લાગે છે કે અહિંસા એમનો મુખ્ય સંદેશ નથી ગાંધીજીનો મૂળ સંદેશ જનતાને સંગઠિત કરીને અન્યાય સામે લડવાનો છે જનતાની શક્તિ જાગે તો શસ્ત્રોની જરૂર પણ ન પડે ફિલિપીન્સમાં રાષ્ટ્રપતિ ફર્ડીનાંડ માર્કોસ અને એમની પત્ની ઇમેલ્ડા માર્કોસના અત્યાચારી આપખુદ શાસન સામે જનતાના રોષનું નેતૃત્વ બેનિન્યો અકીનો નિનોય સંભાળતા હતા એમને મોતની સજા કરવામાં આવી હતી પરંતુ તબીયત લથડતાં સરકારે એમને દેશ છોડી જવાની છૂટ આપી તે પછી એ ગાંધીજી પ્રભાવમાં આવ્યા રિચર્ડ ઍટનબરોની ગાંધી ફિલ્મ જોઈને એમણે નક્કી કર્યું કે દેશ માટે શ્રેષ્ઠ ત્યાગ તો પોતાનું બલિદાન આપવાનો છે એ ફિલિપીન્સ પાછા ફર્યા વિમાનમાંથી નીકળ્યા કે માર્કોસના સૈનિકોએ એમને ગોળીએ દઈ દીધા પરંતુ એનાથી તો જનતામાં અદમ્ય વિરોધ જાગ્યો ફિલિપીન્સના રસ્તા લોકોથી ઊભરાવા લાગ્યા માર્કોસે એમને દબાવી દેવા માટે ટેંકો મોકલી પણ લોકો ટેંકોની સામે સૂઈ ગયા જનતાના આ અહિંસક આંદોલન સામે મહા અત્યાચારી શાસકે નમવું પડ્યું અને કોરાઝોન અકીનો રાષ્ટ્રપતિ બન્યાં ઈજિપ્તના તહેરીર સ્ક્વેર આંદોલનમાં લોકો ગાંધીને યાદ કરતા હતા બ્રિટનના ઑક્યૂપાય વૉલ સ્ટ્રીટ આંદોલનમાં લોકો ગાંધીજીના ફોટાઓ સાથે બેઠા હતા સવાલ એ છે કે બધી જગ્યાએ જ્યાં પણ જનઆંદોલન હોય છે ત્યાં ગાંધી હાજર હોય છે એમણે જનઆંદોલનનો અહિંસક માર્ગ દેખાડીને આપણને અડધે રસ્તે લાવી મૂક્યા બાકીનો અડધો રસ્તો તો આપણે પોતે જ પાર કરવાનો રહે છે ગાંધીજી આજે પણ હયાત છે આપણે જોઈ શકતા નથી એ એમનો વાંક નથી ગાંધી આજ સે આગે છે કે નહીં તે પ્રશ્ન અસ્થાને છે ખરો પ્રશ્ન એ છે કે આપણે ગાંધીને આજ સે આગે જવા દેવા માગીએ છીએ કે કેમ ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 07 10 2016 16 10 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia gandhi vichar webgurjaari 6 ટિપ્પણીઓ half way with gandhiji માટે mathematicians 1 newton આજથી શરૂ થતી આ નવી શ્રેણીમાં આપણે ગણિતશાસ્ત્રીઓ સાથે પરિચય કરીશું આ ગણિતશાત્રીઓનાં ગણિત ક્ષેત્રનાં યોગદાન વિષે આપણે સાવ આછો પાતળો જ ખયાલ હોવની શકયતા વધારે હશે આમ મોટા ભાગના વાચકોને તો આ શ્રેણીમાં જરૂર રસ પડશે તેવી અપેક્ષા છે તે ઉપરાંત ગણિતનાં શિક્ષણ સાથે ઔપચારિક કે પછી બીનઔપચારિકપણે પણ સંકળાયેલ વ્યક્તિઓને પણ આ શ્રેણી ઉપયોગી બની રહેશે આપ સૌના પ્રતિભાવો વડે આ શ્રેણીને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવા માટે આપ સૌને પણ આમત્રણ છે અંક ૧ ન્યૂટન આજના પહેલા અંકમાં આપણે સર આઇઝેક ન્યૂટનનો પરિચય મેળવીશું ન્યૂટને ગુરુત્વાકર્ષણ જેવા બળની દુનિયાને જાણ કરી કલનશાસ્ત્રના પ્રણેતા તરીકે પણ એમનું જ નામ આવે છે વળી સફેદ દેખાતા પ્રકાશમાં સાત રંગ હોય છે એ દુનિયાને કહેનાર પણ એ જ સૌથી પહેલા હતા આ ત્રણ મહાન શોધો કરતી વખતે એમની ઉંમર શી હશે નવાઈ લાગશે ન્યૂટને હજી ૨૫મું પણ પાર નહોતું કર્યું આના પરથી એમની બુદ્ધિપ્રતિભાનો ખ્યાલ આવશે ૧૬૬૫ ૬૬માં ઇંગ્લૅંડમાં પ્લેગ ફાટી નીકળ્યો યુનિવર્સિટી બે વર્ષ બંધ રહી ન્યૂટને આનો લાભ લીધો અને આ ત્રણેય મહાન શોધો કરી નાખી આમ છતાં એમની નમ્રતા પણ જોવા જેવી છે ન્યૂટન પોતે પોતાને સૃષ્ટિને સમજવાના પ્રયાસો કરનારાઓની લાંબી પરંપરાનો જ ભાગ માનતા હતા એમણે કહ્યુંઃ હું જો બીજા બધા કરતાં વધારે જોઈ શક્યો હોઉં તો તેનું કારણ એ કે હું કદાવર લોકોના ખભાઓ પર ઊભો છું પરંતુ ન્યૂટનને માત્ર આટલામાં જ રસ નહોતો એમને ખરું આકર્ષણ તો alchemy એટલે કીમિયાગરીમાં એ વખતના રસાયણવિજ્ઞાનમાં હતું એ બહુ ધાર્મિક પ્રકૃતિના હતા અને ધર્મગ્રંથોમાં પણ એમનો રસ ઓછો નહોતો મધ્યયુગમાં કીમિયાગરી અને ધાર્મિક કથાસાહિત્ય liturgy નો ઘણો પ્રચાર હતો અને ન્યૂટન પણ એમાંથી મુક્ત નહોતા આમ જોવા જાઓ તો એ જમાનામાં સાયન્સ શબ્દ કરતાં ફિલોસોફી શબ્દ વધારે પ્રચલિત હતો અને આપણે આજે જેને સાયન્સ કહીએ છીએ તેના માટે પણ ફિલોસોફી શબ્દ જ વપરાતો હતો ઈશ્વરની રચનાને સમજવાના બધા પ્રયાસો ધર્મની હેઠળ આવતા હતા એટલે વિજ્ઞાન પણ સૃષ્ટિને સમજવાના પ્રયાસ તરીકે ધર્મનો જ ભાગ મનાતું ન્યૂટને ગણિત વિશેનું સૈદ્ધાંતિક પુસ્તક લખ્યું તેનું લેટિનમાં નામ પણ philosophiæ naturalis principia mathematica mathematical principles of natural philosophy છે ન્યૂટને એમાં બધા નિયમો સમજાવ્યા છે પરંતુ એમણે ૧૬૬૫ ૬૬માં જ આ નિયમો શોધી લીધા હતા તેમ છતાં આ પુસ્તક તો છેક ૧૬૮૭માં પ્રકાશિત કર્યું આમ કેમ એનું કારણ એ કે ન્યૂટને જવાબો તો મેળવી લીધા હતા પણ ગણતરીમાં કંઈ ભૂલ થઈ હોવાનું એમને લાગતું હતું ખગોળ વિજ્ઞાની હેલીના એક સવાલનો જવાબ આપતાં એમને ભૂલ ધ્યાનમાં આવી તે પછી તો એમના જીવનકાળ દરમિયાન જ એની બે આવૃત્તિઓ થઈ ન્યૂટનનો જન્મ ૧૬૪૨માં વૂલ્સથોર્પના એક ખેડૂત પરિવારમાં થયો એમના જન્મ પહેલાં જ બાપનું અવસાન થઈ ગયું એમના પિતા એનું નામ પણ આઇઝેક હતું વિશે પાડોશીઓ માનતા કે એ માણસ જંગલી ઉડાઉ અને નબળો છે ન્યૂટનનો જન્મ નવ મહિના પૂરા થાય તે પહેલાં જ થયો હતો એટલે કદ એવું નાનું હતું કે એક હથેળીમાં સમાઈ જાય બાળકના જન્મ પછી સુવાવડમાં મદદ કરનારી બે સ્ત્રીઓ જ્યારે કોઈ ઓસડિયાં લેવા ગઈ ત્યારે એમ માનીને જ ગઈ કે પાછા જશું ત્યારે છોકરો મરી ગયો હશે બાળક આઇઝેક ત્રણ વર્ષનો થયો ત્યારે માતા હાન્ના આયેસ્કૉફ પણ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • newton
  • ડિફરેન્શિયલ કેલ્ક્યુલસનું...
  • %e0%aa%a8%e0%ab%8d%e0%aa%...
  • %e0%aa%a8%e0%ab%8d%e0%aa%...
  • Dipak Dholakia

Verified site has: 195 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Fri, 14 Aug 2026 23:08:14 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2016/10/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Fri, 14 Aug 2026 23:08:15 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=410.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓક્ટોબર 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during October 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size51212
load time (s)0.510897
redirect count1
speed download100415
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"