Meta tags:
description= December 2, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;
Headings (most frequently used words):
dipak, dholakia, spam, blocked, દિવસ, ડિસેમ્બર, 2016, will, keep, revisiting, to, pay, my, respects, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
#ડિસેમ્બર (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), 2016 (29), ઓક્ટોબર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), અને (15), 2014 (14), 2025 (13), એમની (10), એમના (9), martyrs (8), freedom (8), struggle (8), કરી (8), dipak (7), indian (7), મહેન્દ્ર (7), મનોરમા (7), ગયા (7), એમને (7), મારી (6), બારી (6), પત્ની (6), મહેન્દ્રને (6), થયું (6), dholakia (5), શોધો (5), બહાર (5), કોઈ (5), કરો (4), blocked (4), spam (4), માટે (4), adventurous (4), subhashbabu (4), હું (4), ત્યારે (4), વાત (4), હતાં (4), આરતીનાં (4), એમણે (4), હતું (4), માત્ર (4), this (3), wordpress (3), com (3), other (3), આવી (3), મનોરમાને (3), કહ્યું (3), બહેન (3), મારા (3), તરફ (3), મહેન્દ્રે (3), હતી (3), થયાં (3), આવ્યા (3), સેવા (3), પરંતુ (3), માતા (3), હવે (3), કરનાર (3), એમનું (3), તૈયાર (3), પડી (3), હતા (3), પિતા (3), જાય (3), ભાઈ (3), site (2), like (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 380 (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), india (2), email (2), address (2), will (2), keep (2), revisiting (2), pay (2), respects (2), દીપક (2), ધોળકિયા (2), માણસ (2), તેવું (2), ગયાં (2), કરે (2), અનંતા (2), ચંદાબહેન (2), નથી (2), આવજો (2), મેં (2), આવીશ (2), ઘરે (2), ગયો (2), રહ્યો (2), કામ (2), કરતાં (2), અમારા (2), વ્યવસ્થા (2), સાથે (2), મૃત (2), નહોતી (2), પછી (2), એકલાં (2), ફ્રૅક્ચર (2), વિફર્યા (2), અવસાન (2), પરણવા (2), જોઈએ (2), ખબર (2), પપ્પા (2), લગ્ન (2), તરીકે (2), જાઓ (2), નહોતું (2), નહીં (2), ત્યાં (2), ધરતીકંપે (2), પડે (2), ચિંતા (2), ઘરમાં (2), અડધાં (2), મહેન્દ્રનાં (2), જાન્યુઆરીએ (2), નીચે (2), શકાય (2), આજે (2), છતાં (2), બદલી (2), મળવાનું (2), ભાડૂત (2), શરૂ, design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, ટિપ્પણીઓ, webgurjari, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, નામનું, પ્રાણી, ખરેખર, સમજાય, જેવું, માણસનું, આપણે, જેને, અસ્વાભાવિક, માનીએ, તેવાં, કામો, ઘણાં, માણસો, સાવ, સ્વાભાવિક, હોય, તેમ, ભાવજગતના, ઑલિમ્પિક, મૅડલ, જીતી, ભયંકર, આફતોમાં, તૂટી, અંદરનાં, અખંડ, રહ્યાં, સુખદુઃખ, સમે, કૃત્વા, સુખદુઃખને, સમાન, બનાવીને, અગરબત્તીની, જેમ, સુગંધ, રેલાવતાં, બળ્યા, હરિ, હરિકથા, પથારીવશ, બેઠાં, શકતાં, ઉંમર, નેવુંની, આસપાસ, પહોંચવા, ચરણ, સ્પર્શ, કરીને, ઊઠ્યો, ફર્યાં, હસતે, ચહેરે, નમીને, બોલ્યાં, મનમાં, મંદિરમાં, જ્યારે, મળશે, ચંદાબહેનને, મળવા, આંખમાંથી, બીજી, પ્રત્યેનો, કૃતજ્ઞતાનો, ભાવ, આંસુ, બનીને, વહેતો, મને, ભીંજવી, રસોડામાં, પીઠ, હાથ, જોડાઈ, અનાયાસે, વળીને, પ્રણામ, કર્યાં, કોઈકે, વિનંતિ, માને, કંઈક, સંમત, પોતાની, પત્નીની, માતાને, પોતાને, સેવામાં, લાગ્યાં, જેની, વૃદ્ધા, સાસુ, સર્વસ્વ, ચાર, વર્ષ, અંતરથી, આશીષ, આપીને, દુનિયા, છોડી, સામાન્ય, ઘટના, નવો, વળાંક, આવે, મહેન્દ્રની, સેવાચાકરી, દિવસરાત, ખડેપગે, સંજોગો, માણસની, અંદરના, પ્રકાશને, લાવવાની, ચાલ, ચાલે, બહેનને, અકસ્માત, નડ્યો, અવસ્થા, કથળતી, કમનસીબે, માતાની, પૂછપરછ, રહ્યું, થાય, એવી, સ્ત્રી, મળવી, મિત્રો, શોધતા, રહ્યા, અંતે, વિધવા, મનોરમાના, પતિ, આરબ, દેશમાં, કરતા, ખાવામાં, ઝેરી, પદાર્થ, જતાં, વર્ષની, નાની, બાળકીની, બાળકીને, કહી, રાખ્યું, એના, પરદેશમાં, માએ, દીકરીને, તારા, બાળકીએ, જોયા, મિત્રે, આખરે, હિંમત, સલાહ, આપી, પરણી, સાચવનારું, પચાસ, પાર, ચૂકેલા, મહેન્દ્ર્નું, માનવા, મિત્રોના, આગ્રહ, દબાણ, સામે, નમતું, મૂક્યું, થોડાં, વર્ષો, વીત્યાં, ધરતીકંપથી, પહેલાં, સ્વૈચ્છિક, નિવૃત્તિ, લીધી, શું, પ્લાન, હશે, એમનો, જીવનને, ધણધણાવીને, જમીનદોસ્ત, દીધું, કાળજીની, જરૂર, એવાં, કામે, વાર, અપંગ, અશક્ત, ઘૂસી, જોયું, ગઠિયાઓએ, આંખમાં, મરચાંની, ભૂકી, છાંટી, થોડોઘણો, સામાન, ઉપાડી, પાછા, વીતક, કથા, સાંભળી, ચિંતામાં, ગેરહાજરીમાં, માની, કેમ, સંભાળ, લેવી, ધરતીકંપમાં, ગયું, આરતીનો, એમાં, ભોગ, લેવાયો, ધરતીકંપ, ૨૯મી, ઉજ્જડ, વેરાન, કકળતા, ભુજમાં, ફરતાં, રસ્તામાં, મળ્યા, એમનાં, પથ્થરોના, ભાર, હજી, હયાત, કાઢી, પ્રાણ, ચંદાબહેનના, મોટા, પથ્થરો, દબાયેલા, ઊગાર, ટીમના, કૅપ્ટનની, સાવધાનીથી, લાવી, શકાયાં, પગને, ભારે, ઈજા, પુત્રની, સંભાળમાં, રહે, ૨૦૦૧ની, ૨૬મી, થયેલા, ઘણું, નાખ્યું, તમારા, પોતાના, શહેરમાં, રસ્તા, પૂછવા, પરિવર્તન, આશ્ચર્યજનક, હોવા, આઘાત, પમાડે, શહેર, બદલાયો, નવા, સ્વરૂપે, પ્રગટ, થતો, એટલે, મહત્ત્વ, વધી, હમણાં, કુટુંબમાં, પ્રસંગે, ભુજ, જવાનું, રિસેપ્શનમાં, બાળપણથી, જાણું, કારણ, મિડલ, સ્કૂલના, વર્ગશિક્ષક, મારાં, ફઈના, બન્ને, કુટુંબોના, સંબંધને, શબ્દથી, ઓળખાવી, ભાડું, નિયમિત, માસિક, ઔપચારિકતા, સિવાય, સંબંધો, કુટુંબો, પૂરતા, નહોતા, ફઈબાના, પિયર, સુધી, વિસ્તરેલા, મળવું, નોંધ, લેવા, જેવી, કરવા, માગું, છું, સત્યઘટના, સંબંધિત, વ્યક્તિઓના, અંગત, જીવન, પ્રત્યેના, આદરને, કારણે, નામો, નાખ્યાં, દિવસ, કંટેન્ટ,
Text of the page (random words):
02 12 2016 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા દિવસ ડિસેમ્બર 2 2016 i will keep revisiting to pay my respects આજે હું જે વાત કરવા માગું છું તે એક સત્યઘટના છે માત્ર સંબંધિત વ્યક્તિઓના અંગત જીવન પ્રત્યેના આદરને કારણે નામો બદલી નાખ્યાં છે હમણાં કુટુંબમાં લગ્ન પ્રસંગે ભુજ જવાનું થયું ત્યાં રિસેપ્શનમાં ભાઈ મહેન્દ્રને મળવાનું થયું આમ તો એમને બાળપણથી જ જાણું કારણ કે એમના પિતા બ ભાઈ મારા મિડલ સ્કૂલના વર્ગશિક્ષક અને મારાં ફઈના ભાડૂત બન્ને કુટુંબોના સંબંધને ભાડૂત શબ્દથી ઓળખાવી ન શકાય ભાડું માત્ર એક વ્યવસ્થા તરીકે હતું એક નિયમિત માસિક ઔપચારિકતા તે સિવાય એમના સંબંધો માત્ર એ બે કુટુંબો પૂરતા જ નહોતા પણ ફઈબાના પિયર અમારા ઘર સુધી પણ વિસ્તરેલા હતા આમ મહેન્દ્રને મળવું એ કોઈ નોંધ લેવા જેવી વાત નથી આમ છતાં ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ થયેલા ધરતીકંપે ઘણું બદલી નાખ્યું છે તમારા પોતાના જ શહેરમાં રસ્તા પૂછવા પડે એ પરિવર્તન આશ્ચર્યજનક હોવા છતાં આઘાત પમાડે તેવું છે માત્ર શહેર નહીં માણસ પણ બદલાયો છે નવા સ્વરૂપે પ્રગટ થતો રહ્યો છે એટલે જ મહેન્દ્રને મળવાનું મહત્ત્વ વધી જાય છે ધરતીકંપમાં એમનું ઘર પડી ગયું બ ભાઈ અને મહેન્દ્રનાં પત્ની આરતીનો એમાં ભોગ લેવાયો ધરતીકંપ પછી ૨૯મી જાન્યુઆરીએ ઉજ્જડ વેરાન કકળતા ભુજમાં ફરતાં મહેન્દ્ર રસ્તામાં મળ્યા એમનાં પત્ની પથ્થરોના ભાર નીચે હજી હયાત હતાં એમને બહાર કાઢી શકાય એમ નહોતું અને એમ જ એમના પ્રાણ ગયા મહેન્દ્રનાં માતા ચંદાબહેનના પગ મોટા પથ્થરો નીચે દબાયેલા હતા પણ ઊગાર ટીમના કૅપ્ટનની સાવધાનીથી એમને બહાર લાવી શકાયાં જો કે પગને ભારે ઈજા થઈ હતી પણ આજે એમના પુત્રની સંભાળમાં રહે છે થોડાં વર્ષો એમ જ વીત્યાં મહેન્દ્રે ધરતીકંપથી પહેલાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી શું પ્લાન હશે એમનો ખબર નહીં ત્યાં તો ધરતીકંપે એમના જીવનને જ ધણધણાવીને જમીનદોસ્ત કરી દીધું હતું પિતા ગયા પત્ની ગઈ કાળજીની જરૂર પડે એવાં મા બહાર કામે જાય તો પણ ચિંતા ન જાય તો પણ ચિંતા એક વાર મહેન્દ્ર બહાર ગયા ઘરમાં ચંદાબહેન એકલાં અડધાં અપંગ અડધાં અશક્ત ઘરમાં કોઈ ઘૂસી આવ્યા એમણે જોયું પણ ગઠિયાઓએ એમની આંખમાં મરચાંની ભૂકી છાંટી અને થોડોઘણો સામાન ઉપાડી ગયા મહેન્દ્ર પાછા આવ્યા ત્યારે એમણે વીતક કથા સાંભળી ચિંતામાં પડી ગયા એમની ગેરહાજરીમાં માની કેમ સંભાળ લેવી એક મિત્રે આખરે હિંમત કરી અને સલાહ આપી કે પરણી જાઓ ઘર સાચવનારું પણ કોઈ જોઈએ પચાસ પાર કરી ચૂકેલા મહેન્દ્ર્નું મન માનવા તૈયાર નહોતું પરંતુ મિત્રોના આગ્રહ અને દબાણ સામે એમણે નમતું મૂક્યું હવે એમને પરણવા તૈયાર થાય એવી સ્ત્રી પણ મળવી જોઈએ એમના મિત્રો શોધતા રહ્યા અંતે ખબર પડી કે એક વિધવા બહેન હતાં મનોરમાના પતિ કોઈ આરબ દેશમાં કામ કરતા હતા અને ખાવામાં ઝેરી પદાર્થ આવી જતાં એમનું અવસાન થયું હતું બે વર્ષની નાની બાળકીની આ માતા મહેન્દ્રને પરણવા તૈયાર થયાં બાળકીને કહી રાખ્યું હતું કે એના પપ્પા પરદેશમાં છે મહેન્દ્ર સાથે લગ્ન થયાં ત્યારે માએ દીકરીને કહ્યું જો તારા પપ્પા આવી ગયા બાળકીએ મહેન્દ્રને જ પિતા તરીકે જોયા આ તો થઈ સામાન્ય ઘટના પરંતુ હવે એક નવો વળાંક આવે છે મહેન્દ્રની મૃત પત્ની આરતીનાં મા એકલાં જ છે એમને ફ્રૅક્ચર થયું છે એમની સેવાચાકરી કરનાર એક બહેન દિવસરાત ખડેપગે છે પણ સંજોગો વિફર્યા છે વિફર્યા છે કે માણસની અંદરના પ્રકાશને બહાર લાવવાની ચાલ ચાલે છે સેવા કરનાર બહેનને પણ અકસ્માત નડ્યો એમને પણ ફ્રૅક્ચર થયું અને એમની અવસ્થા કથળતી ગઈ કમનસીબે એમનું અવસાન થયું હવે આરતીનાં માતાની પૂછપરછ કરનાર પણ કોઈ ન રહ્યું કોઈકે મહેન્દ્રને વિનંતિ કરી કે આરતીનાં માને માટે કંઈક વ્યવસ્થા કરે મહેન્દ્રે પત્ની મનોરમા સાથે વાત કરી મનોરમા સંમત થયાં મહેન્દ્ર પોતાની મૃત પત્નીની માતાને પોતાને ઘરે લઈ આવ્યા અને મનોરમા એમની સેવામાં લાગ્યાં મનોરમા જેની સેવા કરતાં હતાં એ વૃદ્ધા એમની મા નહોતી સાસુ નહોતી પરંતુ મનોરમાને મન તો એ જ સર્વસ્વ એમણે ચાર વર્ષ સેવા કરી પછી આરતીનાં માતા મનોરમાને અંતરથી આશીષ આપીને આ દુનિયા છોડી ગયાં હું ચંદાબહેનને મળવા એમના ઘરે ગયો ત્યારે મહેન્દ્રે આ વાત કરી એમની આંખમાંથી એમની બીજી પત્ની પ્રત્યેનો કૃતજ્ઞતાનો ભાવ આંસુ બનીને વહેતો રહ્યો અને મને પણ ભીંજવી ગયો મનોરમા રસોડામાં કામ કરતાં હતાં એમની પીઠ અમારા તરફ હતી મારા હાથ જોડાઈ ગયા અને અનાયાસે મેં એમના તરફ વળીને એમને પ્રણામ કર્યાં ચંદાબહેન પથારીવશ છે બેઠાં થઈ શકતાં નથી ઉંમર નેવુંની આસપાસ પહોંચવા આવી છે એમના ચરણ સ્પર્શ કરીને હું ઊઠ્યો મનોરમાને કહ્યું બહેન આવજો એ મારા તરફ ફર્યાં હસતે ચહેરે નમીને આવજો બોલ્યાં મનમાં મેં કહ્યું આવીશ જ આ મંદિરમાં તો હું જ્યારે પણ તક મળશે ત્યારે આવીશ ૦ ૦ ૦ માણસ નામનું પ્રાણી ખરેખર ન સમજાય તેવું છે હરિ અનંતા હરિકથા અનંતા જેવું માણસનું છે આપણે જેને અસ્વાભાવિક માનીએ તેવાં કામો ઘણાં માણસો સાવ જ સ્વાભાવિક હોય તેમ કરી લે છે અને ભાવજગતના ઑલિમ્પિક મૅડલ જીતી લે છે મહેન્દ્ર અને મનોરમા ભયંકર આફતોમાં તૂટી ગયાં છે પણ એમની અંદરનાં મહેન્દ્ર અને મનોરમા અખંડ રહ્યાં છે અને સુખદુઃખ સમે કૃત્વા સુખદુઃખને સમાન બનાવીને અગરબત્તીની જેમ સુગંધ રેલાવતાં બળ્યા કરે છે like loading author dipak dholakia posted on 02 12 2016 21 11 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia webgurjari 2 ટિપ્પણીઓ i will keep revisiting to pay my respects માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 380 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ડિસેમ્બર 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 નવેમ્બર જાન્યુઆરી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 380 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar d design a site like this with wordpress com શરૂ કરો
|