If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/12/05 - 05/12/2016.

site address: wallsofignorance.wordpress.com/2016/12/05/ redirected to: wallsofignorance.wordpress.com/2016/12/05

site title: 05/12/2016

Our opinion (on Sunday 23 August 2026 23:26:41 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=December 5, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, દિવસ, ડિસેમ્બર, 2016, mathematicians, bernaulli, family, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (43), #ડિસેમ્બર (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), 2016 (29), ઓક્ટોબર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), માટે (16), એને (16), હતો (16), બર્નોલી (15), 2014 (14), એણે (14), 2025 (13), જૅકબ (13), જોહાન (13), પરંતુ (13), ગણિત (12), એટલે (12), હતી (9), નામ (8), martyrs (8), freedom (8), struggle (8), જોહાને (8), એના (8), કર્યું (8), હોય (8), કરી (7), dipak (7), indian (7), ત્યાં (7), પુત્ર (7), રીતે (7), બન્ને (7), સાથે (7), કામ (6), હતું (6), આપ્યું (6), સુધી (6), હતા (6), આજે (6), દબાણ (6), એમાં (6), મારી (5), બારી (5), dholakia (5), શોધો (5), ડેનિયલ (5), એનો (5), પુસ્તક (5), વર્ષ (5), ગયો (5), ડૅનિયલે (5), ગણિતશાસ્ત્રીઓ (5), વેગ (5), જાય (5), ડૅનિયલ (5), કર્યો (5), એની (5), જવાબ (5), પ્રદાન (5), કરો (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), ભાઈ (4), પહેલાં (4), પછી (4), માત્ર (4), પુરસ્કાર (4), વચ્ચે (4), જુદા (4), ઘણું (4), તરીકે (4), લીધો (4), પ્રવાહી (4), નીચે (4), રહે (4), યુનિવર્સિટીમાં (4), કરવા (4), વિશે (4), આપણે (4), ન્યૂટન (4), પરથી (4), બહુ (4), એમના (4), this (3), wordpress (3), com (3), રહ્યું (3), other (3), નવી (3), mathematicians (3), bernaulli (3), જોહાનનો (3), થયો (3), કારણ (3), ઘણી (3), પરિવારના (3), નામનું (3), દેખાડ્યું (3), એનું (3), કૅલ્ક્યુલસ (3), પૅરિસ (3), સમુદ્રમાં (3), દરમિયાન (3), ગણિતના (3), બ્લડ (3), પ્રેશર (3), તેમ (3), બીજા (3), લીધી (3), મળ્યું (3), બર્નોલીનું (3), ક્ષેત્રમાં (3), શકે (3), અભ્યાસ (3), ઉપરાંત (3), જોહાનના (3), પોતાની (3), પોતાના (3), વાત (3), સમીકરણ (3), હશે (3), નથી (3), હવે (3), સમય (3), જોઈએ (3), લાઇબ્નીસ (3), જેકબ (3), નહોતો (3), માર્ગ (3), ત્રણ (3), જૅકબે (3), આપી (3), પરિવાર (3), site (2), like (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 376 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), india (2), email (2), address (2), family (2), દીપક (2), ધોળકિયા (2), વિજ્ઞાનને (2), એમણે (2), વધારે (2), આજની (2), પુસ્તકમાંથી (2), તફડંચી (2), પ્રકાશિત (2), લાગે (2), પિતાના (2), બધી (2), જોહાનને (2), ખાસ (2), પિતા (2), ડૅનિયલને (2), મળ્યો (2), ડેનિયલને (2), મળ્યા (2), ગુરુત્વાકર્ષણ (2), મૅથેમૅટિકલ (2), એક્સરસાઇઝીસ (2), પહોંચી (2), આપવા (2), સેંટ (2), કારણે (2), વૈજ્ઞાનિકો (2), થયા (2), પ્રોફેસર (2), આખા (2), યુરોપમાં (2), ગયા (2), લોહી (2), માપવાનું (2), વપરાય (2), ઉપકરણ (2), બર્નોલીની (2), રીત (2), ઉપયોગમાં (2), હવાનો (2), જાણવા (2), ૧૭૨૫માં (2), લોહીનું (2), ઑઈલર (2), પ્રયોગ (2), એમાંથી (2), કરતાં (2), જોવા (2), કેટલું (2), આકૃતિમાં (2), બર્નોલીનો (2), ક્ષેત્રોમાં (2), વિચાર (2), શકાય (2), આવવાનું (2), દેખાડે (2), એવો (2), વર્ષની (2), નહોતું (2), પિતાએ (2), વેપારમાં (2), વખતે (2), મૅડિકલ (2), આના (2), જુદો (2), ક્ષેત્રે (2), દુનિયાને (2), બર્નોલીએ (2), જોવાનું (2), જેમ (2), આવે (2), મોટી (2), પાણી (2), નક્કી (2), હૌપિટલને (2), હૌપિટલ (2), ન્યૂટને (2), પોતાનું (2), બરાબર (2), પોતાનો (2), જોહાનનું (2), સવાલ (2), ઉકેલી (2), આપ્યા (2), brachistochrone (2), બિંદુ (2), મણકો (2), ઓછામાં (2), ઓછા (2), સમયમાં (2), ખ્યાલ (2), મેળવી (2), બેસલ (2), લાઇબ્નીસના (2), કલનગણિતમાં (2), રહ્યા (2), આવ્યું (2), લોકો (2), મુલાકાત (2), આપણને (2), એમને (2), શું (2), તેની (2), કોઈ (2), curve (2), calculus (2), લાઇબ્નીસે (2), તેમાં (2), થયું (2), દીધો (2), મૌલિક (2), વર્તુળવાળા (2), કોયડો (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, webgurjari, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, અદેખો, સ્વભાવ, દીકરા, બન્નેને, નડ્યો, ફાયદો, કરીને, વેર, વાળ્યું, દુનિયામાં, એવી, ટેકનોલોજી, જેના, પાયામાં, સભ્યોની, બુદ્ધિમત્તા, વેરવૃત્તિ, ખંત, લખીને, પ્રસિદ્ધ, દીધું, આક્ષેપ, દીકરાના, મોટે, પાયે, એવું, સાત, ૧૭૩૨માં, ગયું, જાણે, ડૅનિયલના, પુસ્તકથી, વાંચનારને, પુત્રે, થોડા, વખતમાં, ભંડો, ફૂટી, ધ્યાન, એંસી, જીવ્યો, દુનિયાની, વિદ્યાસંસ્થાઓમાં, માનભેર, લેવાતું, હાઇડ્રોલિકા, લખ્યું, આની, ખબર, ૧૭૩૯માં, હાઇડ્રોડાયનૅમિકા, બધા, પુરસ્કારોમાં, ૧૭૩૪માં, મળેલો, ઉલ્લેખ, માગી, વર્ષે, ઍકેડેમીનો, સંયુક્ત, જોહાનની, ખફગી, ઊતરી, ઘરમાં, આવવાની, બંધી, ફરમાવી, દીધી, વચ્ચેની, કડવાશ, એટલી, વધી, ૧૭૩૩માં, બાપદીકરા, હરીફાઈ, ૧૭૨૫, ૧૭૪૯, ઍકેડેમીના, દરેક, ક્ષેત્ર, ખગોળવિજ્ઞાન, સમુદ્રી, ભરતી, ચુંબકત્વ, જહાજોની, હિલચાલ, વગેરે, ખ્યાતિ, રશિયા, રશિયાની, રાણી, કૅથેરાઇન, પહેલીએ, પ્રોત્સાહન, પીટર્સબર્ગની, શાહી, અકાદમીમાં, રાણીને, દુનિયાના, ઘણા, એકઠા, કૅથેરાઇને, આમંત્રણ, આપતાં, ડેનિયલનો, નિકોલસ, એનાથીયે, પીટર્સબર્ગમાં, કરતો, રશિયામાં, શોધ, ડૉક્ટરો, માપતા, દરદીની, નસમાં, સોય, ભોંકીને, આંકડાઓનાં, નિશાનવાળી, નળીમાં, ચડાવાતું, ૧૮૯૬માં, નવું, તેવું, શોધાયું, ૧૭૦, લેવાતી, વિમાનને, સામનો, કરવો, પડતો, air, speed, હજી, વચ્ચેનો, સંબંધ, જાણવાની, ઉત્સુકતા, બનાવવા, મહાન, ગણિતજ્ઞ, euler, સાથ, છેડેથી, ખુલ્લી, તેવી, નળી, કાણું, પાડ્યું, પસાર, ઊંચું, તેનો, આધાર, સાથેની, મળશે, કલનશાસ્ત્ર, બધાં, ઉપયોગી, મુખ્ય, દબાણને, માપવાના, આવ્યો, માપી, ડૉક્ટર, કેમ, માપવું, જહાજો, વાપરી, આવર, ગ્લાસ, બનાવ્યો, જહાજ, ગમે, તેટલું, હાલકડોલક, થતું, રેતીની, પડવાની, ગતિ, અચળ, ઍકેડેમીએ, ઇનામ, ૧૭૨૪માં, ઉંમરે, સંજોગોમાં, કુટુંબનો, નબીરો, ગણિતથી, દૂર, શક્ય, નાખવાની, કોશિશ, બૅસલ, લૉજિક, ફિલોસોફીનો, ઉંંમર, લાઇનમાં, નાખ્યો, જર્મનીના, હાઇડલબર્ગની, પાડુઆ, જોડાયો, તબીયત, બગડતાં, મૅડિકલમાં, આગળ, વધ્યો, જમાનો, શોધખોળો, ઉત્સાહ, લોગેરિધમ, નંબર, થિયરી, ઍનાલિટિક, જ્યોમેટ્રીનો, વિકાસ, લોલકવાળું, ઘડિયાળ, બૅરોમીટર, માઇક્રોસ્કોપ, ટેલીસ્કોપ, થર્મોમીટર, શોધાયાં, પડતા, પદાર્થની, ગત્યાત્મક, શક્તિ, કેલ્ક્યુલસ, છાપ, છોડી, પિતાની, ઇચ્છ્યું, અવગણના, જ્યાં, દબાણની, લાગુ, પડતું, બ્રેકિસ્ટોક્રોનના, ઉકેલનું, નમૂનો, રહ્યોઃ, ટાંકી, જોડેલી, બન્નેમાં, પાણીની, સપાટી, એકસરખી, છેદ, વાટે, ટાંકીમાંથી, નીકળીને, નાની, ટાંકીમાં, કેટલા, દબાણે, જશે, ઓછું, વધુ, આદર્શ, જાણવાં, બીજું, મુસાફરી, દિશા, સૂચનનું, શોધ્યું, કરેલી, શોધોનો, ફાળે, કરાર, નિયમિત, અમુક, પગાર, સંશોધનપત્રો, સોંપતો, સવાલના, આપનારા, પાંચ, હતાઃ, પોતે, જોઈને, બર્નોલીના, ઉદ્, ગાર, નીકળી, કેટલાયે, વિદ્વાનો, માને, જેવી, ચમક, નહોતી, એમનું, કહેવું, વેરિએબલ્સના, કૅલ્ક્યુલસનાં, બીજ, જેકબના, સમીકરણમાં, અનુરૂપ, સમજાવ્યો, વેરિએબલ્સનું, બનાવવાનો, મળે, મેં, સિંહને, પંજા, ઓળખી, વૈજ્ઞાનિક, મોટું, ખુદ, અંગેના, કોઈક, શક્યો, ડિફરેન્શિયલ, કૅલ્ક્યુલસનો, problemનો, શોધી, આપ્યો, બ્રેકિસ્ટો, ટૂંકામાં, ટૂંકો, ક્રોન, ગુરુત્વાકર્ષણના, બળને, દદડે, નીચેના, પહોંચવા, કયો, હોવો, અર્ધવર્તુળાકાર, દેખાડ્યો, આપેલી, આકૃતિ, ઝૂલતી, પટ્ટી, સ્વભાવમાં, અંતર, શાંત, ઊંચો, પ્રશંસા, સાંભળવાની, ટેવ, પડી, સ્વભાવે, તુંડમિજાજી, કોઈને, સહિત, માનવા, તૈયાર, ગણિતમાં, કાબેલિયતનો, ઇનકાર, જમાનામાં, સમજનારા, ગણ્યાગાંઠ્યા, સારી, પકડ, ભાઈઓમાં, સૌથી, નાનો, નિકોલસે, સારું, શિક્ષણ, જેથી, ઘરના, ધંધામાં, જોડાય, જૅકબનો, સાયન્સ, દાખલ, ગણિતનો, તરફ, વળ્યું, પાસેથી, શીખ્યો, પાવરધો, બની, મોટાભાઈને, ગણકારતો, ઉલટું, જાહેરમાં, ઘસાતું, બોલતો, મૃત્યુ, પ્રાધ્યાપક, નાના, સ્થાન, આપવામાં, ઘાતાંકોની, શ્રેણી, exponential, series, probability, theory, સંભાવનાના, ગણિતશાસ્ત્ર, માં, મહત્ત્વનું, સંખ્યાઓ, સૅમ્પલ, બનાવીને, સંભાવનાની, આગાહી, માટેના, નિયમો, bernoulli, law, large, numbers, ઓળખાય, આવાં, વ્યવહારના, સ્તરે, કરતા, કદાચ, સભ્યનું, જાણતા, રોજબરોજના, કામમાં, એમની, થતી, તેમજ, બર્નોલીનાં, સમીકરણો, ઇજનેરી, લેવાય, મોટા, ઝૂલતા, પુલ, બનાવવામાં, પાઇપલાઇનમાં, તેલ, ગૅસનું, હોવું, કરવામાં, વિના, ચાલતું, ગણિતની, માથાફોડ, કાગળ, અંગત, મગજ, કસવા, સિવાય, ઈજનેરી, ટેકનોલૉજીમાં, ભૂમિકા, અનિવાર્ય, જીવન, જોડાયેલું, ચોખ્ખી, પ્રતીતિ, સામાન્ય, દેખાતી, વાતની, પાછળ, બ્ર્રહ્માંડનો, નિયમ, કરે, સૂત્રાતમક, સમજવી, શીખવી, વક્ર, બિંદુએ, પદાર્થો, મૂકેલા, ગુરુત્વાકર્ષણની, અસર, હેઠળ, સાથેના, આલેખમાં, દેખાડ્યા, પ્રમાણે, એકી, સમયે, તળિયે, આવશે, આને, isochrone, tautochrone, કહે, tauto, same, iso, equal, chrono, જેને, integral, કહીએ, છીએ, summatorium, ૧૬૯૦માં, અભ્યાસપત્ર, લખ્યો, પહેલી, વાર, integralનામનો, ઉપયોગ, જોડાશે, રસ્તો, એનાં, માતાપિતાને, ભણવું, ફિલોસોફી, થિયોલૉજી, ભણવાની, ફરજ, પાડી, ફ્રાન્સ, ઇંગ્લૅંડ, જિનીવા, નેધરલૅંડ્સ, વગેરેની, રૉબર્ટ, બૉઇલ, જેવા, સંપર્કમાં, પરિણામે, ખગોળવિજ્ઞાનનું, આકર્ષણ, પેદા, ક્ષેત્રો, અટપટાં, લાગ્યાં, ઊંડો, ઊતર્યો, વિરોધ, છતાં, પ્રવીણતા, વડવા, નિકોલસનો, પેઢીઓથી, ચાલતો, મસાલાનો, ધમધમતો, વેપાર, ૧૫૬૭માં, સ્પેનના, રાજા, ફિલિપે, રોમન, કૅથોલિક, ધર્મને, રાજ્યનો, ધર્મ, બનાવી, વિદ્રોહીઓ, ધર્મના, દમનનો, કોરડો, વીંઝ્યો, મૂળ, હૉલૅંડનો, સ્વિટ્ઝર્લૅંડ, ભાગી, છૂટ્યો, બૅસલમાં, વસી, કૅલ્વિન, સંપ્રદાયના, સ્પેનમાં, રહેવું, મોતને, નિમંત્રણ, જેવું, પરિવારની, હિજરત, એકલા, નહોતા, આખો, ગણિતશાસ્ત્રીઓનો, પરિવારમાંથી, તેમાંથી, ત્રણનું, સંપૂર્ણપણે, કરીએ, ચર્ચા, કરીશું, અહીં, વંશાવલી, પીળા, બર્નોલીઓએ, જ્યારે, વાદળી, બર્નોલીઓ, અગ્રગણ્ય, પરિવારે, લૅગ્રાન્જની, બરાબરીમાં, તેવા, પેઢી, ભાઈઓ, હૂંસાતૂંસી, એકબીજાને, પછાડવા, મંડ્યા, રહેતા, આનો, લાભ, ગણિતને, પરિચય, પહેલા, લેખમાં, મેળવ્યો, યુરોપના, ગણિતજ્ઞો, સમક્ષ, રજૂ, જેનો, વાપર્યા, વગર, પૂછવામાં, લાઇબ્નીસની, વાંચ્યું, કોણ, પ્રતિસ્પર્ધી, દિવસ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
લાઇબ્નીસની સાથે એક બર્નોલીનું નામ પણ આપણે વાંચ્યું આ બર્નોલી કોણ હતા વાત એમ છે કે આ બર્નોલી એકલા નહોતા આખો બર્નોલી પરિવાર ગણિતશાસ્ત્રીઓનો છે અને એ એક જ પરિવારમાંથી આઠ ગણિતશાસ્ત્રીઓ દુનિયાને મળ્યા તેમાંથી ત્રણનું પ્રદાન તો સંપૂર્ણપણે મૌલિક હતું આજે આ આખા પરિવાર વિશે વાત કરીએ અને એમણે શું પ્રદાન કર્યું તેની ચર્ચા કરીશું અહીં વંશાવલી આપી છે તેમાં પીળા વર્તુળવાળા બર્નોલીઓએ મૌલિક પ્રદાન કર્યું છે જ્યારે વાદળી વર્તુળવાળા બર્નોલીઓ પણ ગણિત ક્ષેત્રે અગ્રગણ્ય રહ્યા છે બર્નોલી પરિવારે ન્યૂટન લાઇબ્નીસ ઑઈલર અને લૅગ્રાન્જની બરાબરીમાં રહે તેવા ગણિતશાસ્ત્રીઓ ત્રણ પેઢી સુધી આપ્યા જોવાનું એ છે કે જૅકબ અને જોહાન બન્ને ભાઈઓ વચ્ચે હૂંસાતૂંસી પણ હતી અને બન્ને એકબીજાને પછાડવા માટે મંડ્યા રહેતા આનો લાભ ગણિતને બહુ મળ્યો છે બર્નોલી પરિવારની હિજરત ૧૫૬૭માં સ્પેનના રાજા ફિલિપે રોમન કૅથોલિક ધર્મને રાજ્યનો ધર્મ બનાવી દીધો અને વિદ્રોહીઓ તેમ જ બીજા ધર્મના લોકો પર દમનનો કોરડો વીંઝ્યો બર્નોલી પરિવાર મૂળ તો હૉલૅંડનો હતો પણ હવે સ્વિટ્ઝર્લૅંડ ભાગી છૂટ્યો અને ત્યાં બૅસલમાં વસી ગયો એ કૅલ્વિન સંપ્રદાયના હતા એટલે સ્પેનમાં રહેવું એટલે મોતને નિમંત્રણ આપવા જેવું હતું પરિવારના વડવા નિકોલસનો પેઢીઓથી ચાલતો મસાલાનો ધમધમતો વેપાર હતો એનો ખ્યાલ હતો કે પુત્ર જૅકબ પણ વેપારમાં જોડાશે પણ એણે પોતાનો જુદો રસ્તો લીધો જો કે એનાં માતાપિતાને પસંદ ન આવ્યું અને ભણવું જ હોય તો ફિલોસોફી અને થિયોલૉજી ભણવાની ફરજ પાડી જૅકબે એનો અભ્યાસ તો કર્યો પરંતુ તે દરમિયાન જ ફ્રાન્સ ઇંગ્લૅંડ જિનીવા નેધરલૅંડ્સ વગેરેની મુલાકાત લીધી ત્યાં રૉબર્ટ બૉઇલ જેવા વૈજ્ઞાનિકો અને બીજા ગણિતશાસ્ત્રીઓ સાથે સંપર્કમાં આવવાનું થયું આના પરિણામે એને ગણિત અને ખગોળવિજ્ઞાનનું આકર્ષણ પેદા થયું પરંતુ બન્ને ક્ષેત્રો એને અટપટાં લાગ્યાં એટલે એમાં એ ઊંડો ઊતર્યો પિતાના વિરોધ છતાં એણે લાઇબ્નીસના કલનગણિતમાં પ્રવીણતા મેળવી લીધી આજે આપણે જેને integral calculus કહીએ છીએ એ નામ જૅકબે આપ્યું છે લાઇબ્નીસે તો એને calculus summatorium નામ આપ્યું હતું એણે ૧૬૯૦માં એક અભ્યાસપત્ર લખ્યો તેમાં પહેલી વાર integralનામનો ઉપયોગ કર્યો જૅકબ બર્નોલીએ એ પણ દેખાડ્યું કે એક વક્ર પર ત્રણ જુદા જુદા બિંદુએ કોઈ પદાર્થો મૂકેલા હોય તે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આ સાથેના આલેખમાં દેખાડ્યા પ્રમાણે એકી સાથે એક જ સમયે તળિયે આવશે આને isochrone curve કે tautochrone curve કહે છે tauto એટલે same અને iso એટલે equal chrono એટલે સમય જેકબ બર્નોલી અને એમના ભાઈ જોહાન બર્નોલી તેમજ જોહાનના પુત્ર ડૅનિયલ બર્નોલીનાં સમીકરણો આજે ઇજનેરી ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે મોટા ઝૂલતા પુલ બનાવવામાં પાઇપલાઇનમાં પાણી તેલ કે ગૅસનું દબાણ કેટલું હોવું જોઈએ તે નક્કી કરવામાં એના વિના ચાલતું નથી આમ આપણને એમ લાગે કે આ બધી ગણિતની માથાફોડ કાગળ પર શા માટે કરી હશે એમાં એમને અંગત રીતે મગજ કસવા સિવાય શું મળ્યું હશે પરંતુ આજની ઈજનેરી ટેકનોલૉજીમાં એની ભૂમિકા અનિવાર્ય છે ગણિત જીવન સાથે જોડાયેલું છે તેની એમને ચોખ્ખી પ્રતીતિ હતી સામાન્ય દેખાતી વાતની પાછળ બ્ર્રહ્માંડનો કોઈ નિયમ કામ કરે છે અને એને સૂત્રાતમક રીતે સમજવી શકાય છે એ તો આપણને ગણિત જ શીખવી શકે જૅકબે ઘાતાંકોની શ્રેણી exponential series આપી તે ઉપરાંત probability theory સંભાવનાના ગણિતશાસ્ત્ર માં પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે બહુ મોટી સંખ્યાઓ પરથી સૅમ્પલ બનાવીને સંભાવનાની આગાહી કરવા માટેના નિયમો આજે bernoulli law of large numbers તરીકે ઓળખાય છે આવાં ક્ષેત્રોમાં વ્યવહારના સ્તરે કામ કરતા લોકો કદાચ બર્નોલી પરિવારના એક પણ સભ્યનું નામ પણ જાણતા ન હોય પરંતુ રોજબરોજના કામમાં એમની મુલાકાત જેકબ બર્નોલી સાથે થતી જ રહે છે જૅકબ બર્નોલી એમના મૃત્યુ સુધી બેસલ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક રહ્યા એમના પછી એના નાના ભાઈ જોહાનને આ સ્થાન આપવામાં આવ્યું જોહાન બર્નોલી ત્રણ ભાઈઓમાં જોહાન સૌથી નાનો એને પણ પિતા નિકોલસે સારું શિક્ષણ આપ્યું કે જેથી એ ઘરના ધંધામાં જોડાય પરંતુ જોહાને જૅકબનો જ માર્ગ લીધો એ બેસલ યુનિવર્સિટીમાં મૅડિકલ સાયન્સ માટે દાખલ થયો પણ એ વખતે જૅકબ ત્યાં ગણિતનો પ્રોફેસર હતો જોહાનનું મન પણ ગણિત તરફ વળ્યું એ જૅકબ પાસેથી ગણિત શીખ્યો અને લાઇબ્નીસના કલનગણિતમાં પાવરધો બની ગયો હવે એ મોટાભાઈને ગણકારતો નહોતો ઉલટું એના વિશે જાહેરમાં પણ ઘસાતું બોલતો જૅકબ અને જોહાનના સ્વભાવમાં ઘણું અંતર હતું જૅકબ શાંત હતો પરંતુ એને પોતાના વિશે બહુ ઊંચો ખ્યાલ હતો અને એને પોતાની પ્રશંસા સાંભળવાની જ ટેવ પડી હતી જોહાન સ્વભાવે તુંડમિજાજી હતો એ કોઈને જૅકબ સહિત પોતાની બરાબર માનવા તૈયાર નહોતો પરંતુ ગણિતમાં એની કાબેલિયતનો ઇનકાર થઈ શકે તેમ નથી એ જમાનામાં યુરોપમાં કૅલ્ક્યુલસ સમજનારા ગણિતશાસ્ત્રીઓ બહુ ગણ્યાગાંઠ્યા હતા પરંતુ જૅકબ અને જોહાને એના પર સારી પકડ મેળવી હતી વૈજ્ઞાનિક તરીકે જોહાનનું પ્રદાન જૅકબ કરતાં મોટું છે ખુદ ન્યૂટન ગુરુત્વાકર્ષણ અંગેના કોઈક સવાલ ઉકેલી શક્યો નહોતો પણ જોહાને એ ઉકેલી આપ્યા એણે ડિફરેન્શિયલ કૅલ્ક્યુલસનો ખાસ અભ્યાસ કર્યો અને એમાંથી એણે brachistochrone problemનો જવાબ શોધી આપ્યો brachistochrone બ્રેકિસ્ટો એટલે ટૂંકામાં ટૂંકો અને ક્રોન એટલે સમય સવાલ એ હતો કે એક બિંદુ પરથી એક મણકો ગુરુત્વાકર્ષણના બળને કારણે નીચે દદડે તો નીચેના બિંદુ પર ઓછામાં ઓછા સમયમાં પહોંચવા માટે કયો માર્ગ હોવો જોઈએ જોહાને એનો અર્ધવર્તુળાકાર માર્ગ દેખાડ્યો આ સાથે આપેલી આકૃતિ દેખાડે છે કે મણકો ઝૂલતી પટ્ટી પરથી જાય તો ઓછામાં ઓછા સમયમાં નીચે પહોંચી જાય આ સવાલના જવાબ આપનારા માત્ર પાંચ જણ હતાઃ જોહાન પોતે જૅકબ લાઇબ્નીસ લૅ હૌપિટલ અને ન્યૂટન જો કે ન્યૂટને એમાં પોતાનું નામ નહોતું આપ્યું પરંતુ એનું સમીકરણ જોઈને જ જોહાન બર્નોલીના ઉદ્ ગાર નીકળી ગયા હતા કે આહ મેં સિંહને એના પંજા પરથી ઓળખી લીધો જો કે કેટલાયે વિદ્વાનો માને છે કે જેકબ બર્નોલીનો જવાબ પણ બરાબર હતો પણ એમાં જોહાન જેવી ચમક નહોતી એમનું કહેવું છે કે વેરિએબલ્સના કૅલ્ક્યુલસનાં બીજ તો જેકબના સમીકરણમાં છે પણ જોહાને એને અનુરૂપ પોતાનો જવાબ સમજાવ્યો એટલે વેરિએબલ્સનું કૅલ્ક્યુલસ બનાવવાનો યશ એને મળે છે જોહાને બીજું ઘણું કર્યું જેમ કે સમુદ્રમાં મુસાફરી કરવા માટે દિશા સૂચનનું ગણિત પણ એણે શોધ્યું આ ઉપરાંત એણે કરેલી ઘણી શોધોનો યશ હૌપિટલને ફાળે ગયો છે કારણ કે હૌપિટલ અને જોહાન વચ્ચે કરાર થયા હતા કે જોહાન નિયમિત રીતે અમુક પગાર લે અને હૌપિટલને પોતાના સંશોધનપત્રો સોંપતો જાય બ્રેકિસ્ટોક્રોનના ઉકેલનું સમીકરણ આજે ઘણી રીતે કામ આવે છે એનો નમૂનો આ રહ્યોઃ આકૃતિમાં દેખાડ્યું છે કે બે ટાંકી જોડેલી છે અને બન્નેમાં પાણીની સપાટી એકસરખી નથી હવે એક છેદ વાટે મોટી ટાંકીમાંથી પાણી નીકળીને નાની ટાંકીમાં કેટલા દબાણે જશે દબાણ ઓછું હોય તો વેગ વધુ હોય એટલે આપણે આદર્શ સમય નક્કી કરવા માટે દબાણ અને વેગ બન્ને જાણવાં જોઈએ આમ જ્યાં પણ પ્રવાહી વેગ અને દબાણની વાત આવે ત્યાં બર્નોલીનું સમીકરણ લાગુ પડતું જ હશે ડેનિયલ બર્નોલી જોહાનના પુત્ર ડેનિયલ બર્નોલીએ પણ કેલ્ક્યુલસ પર પોતાની છાપ છોડી છે જોવાનું એ છે કે જોહાને પણ પોતાના પિતાની જેમ જ પુત્ર સાથે કર્યું એણે ઘણું ઇચ્છ્યું કે ડૅનિયલ ગણિતના ક્ષેત્રમાં ન જાય પણ ડૅનિયલે એની અવગણના કરી અને ગણિત જ પસંદ કર્યું એ જમાનો જ જુદો હતો એમાં નવી શોધખોળો કરવા માટે ઉત્સાહ હતો ગણિત ક્ષેત્રે લોગેરિધમ નંબર થિયરી ઍનાલિટિક જ્યોમેટ્રીનો વિકાસ થયો તે ઉપરાંત લોલકવાળું ઘડિયાળ બૅરોમીટર માઇક્રોસ્કોપ ટેલીસ્કોપ થર્મોમીટર શોધાયાં અને નીચે પડતા પદાર્થની ગત્યાત્મક શક્તિ વિશે દુનિયાને જાણવા મળ્યું આ સંજોગોમાં જોહાનનો પુત્ર અને બર્નોલી કુટુંબનો એક નબીરો ગણિતથી દૂર રહે તે શક્ય નહોતું પિતાએ એને વેપારમાં નાખવાની કોશિશ કરી પરંતુ ડૅનિયલે બૅસલ યુનિવર્સિટીમાં લૉજિક અને ફિલોસોફીનો અભ્યાસ પસંદ કર્યો એ વખતે એની ઉંંમર માત્ર ૧૩ વર્ષની હતી પછી પિતાએ એને મૅડિકલ લાઇનમાં નાખ્યો આના માટે ડેનિયલ જર્મનીના હાઇડલબર્ગની પાડુઆ યુનિવર્સિટીમાં જોડાયો પરંતુ એની તબીયત બગડતાં મૅડિકલમાં આગળ ન વધ્યો પણ એ દરમિયાન એણે મૅથેમૅટિકલ એક્સરસાઇઝીસ નામનું પુસ્તક ૧૭૨૪માં માત્ર ૨૪ વર્ષની ઉંમરે પ્રકાશિત કર્યું ૧૭૨૫માં એણે સમુદ્રમાં જહાજો વાપરી શકે એવો આવર ગ્લાસ બનાવ્યો એ એવો હતો કે જહાજ ગમે તેટલું હાલકડોલક થતું હોય રેતીની નીચે પડવાની ગતિ અચળ જ રહે પૅરિસ ઍકેડેમીએ એને આ માટે ઇનામ આપ્યું ડૅનિયલ દેખાડે છે કે બ્લડ પ્રેશર કેમ માપવું કલનશાસ્ત્ર બધાં ક્ષેત્રોમાં ઉપયોગી છે ડૅનિયલ બર્નોલીનું મુખ્ય કામ પ્રવાહી અને એના દબાણને માપવાના ક્ષેત્રમાં રહ્યું એને વિચાર આવ્યો કે લોહીનું પણ દબાણ માપી શકાય આ વિચાર આવવાનું કારણ એ કે એ ડૉક્ટર પણ હતો ૧૭૨૫માં જ એને લોહીનું દબાણ અને વેગ તેમ જ એ બન્ને વચ્ચેનો સંબંધ જાણવાની ઉત્સુકતા થઈ લોહી માપવાનું ઉપકરણ બનાવવા માટે એણે બીજા મહાન ગણિતજ્ઞ ઑઈલર euler નો સાથ લીધો પ્રયોગ તરીકે ડૅનિયલે એક બન્ને છેડેથી ખુલ્લી હોય તેવી નળી લીધી અને એમાં કાણું પાડ્યું એમાંથી પ્રવાહી પસાર કરતાં એને જોવા મળ્યું કે પ્રવાહી કેટલું ઊંચું જાય છે તેનો આધાર એના દબાણ પર છે સાથેની આકૃતિમાં ડૅનિયલ બર્નોલીનો પ્રયોગ જોવા મળશે આ શોધ પછી આખા યુરોપમાં ડૉક્ટરો આ રીતે બ્લડ પ્રેશર માપતા થઈ ગયા દરદીની નસમાં સોય ભોંકીને લોહી આંકડાઓનાં નિશાનવાળી નળીમાં ચડાવાતું ૧૮૯૬માં બ્લડ પ્રેશર માપવાનું નવું આજે વપરાય છે તેવું ઉપકરણ શોધાયું ત્યાં સુધી એટલે કે ૧૭૦ વર્ષ સુધી ડેનિયલ બર્નોલીની રીત જ ઉપયોગમાં લેવાતી હતી એ જ રીતે વિમાનને હવાનો સામનો કરવો પડતો હોય છે એ હવાનો વેગ air speed જાણવા માટે તો હજી પણ બર્નોલીની જ રીત વપરાય છે રશિયામાં દરમિયાન એના પુસ્તક મૅથેમૅટિકલ એક્સરસાઇઝીસ ની ખ્યાતિ રશિયા સુધી પહોંચી ગઈ હતી રશિયાની રાણી કૅથેરાઇન પહેલીએ ગણિત અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે ઘણું કર્યું છે સેંટ પીટર્સબર્ગની શાહી અકાદમીમાં રાણીને કારણે દુનિયાના ઘણા ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો એકઠા થયા હતા કૅથેરાઇને ડેનિયલને પણ આમંત્રણ આપતાં એ ત્યાં ગણિતના પ્રોફેસર તરીકે ગયો ડેનિયલનો ભાઈ નિકોલસ તો એનાથીયે પહેલાં સેંટ પીટર્સબર્ગમાં કામ કરતો હતો ૧૭૨૫ અને ૧૭૪૯ વચ્ચે ડૅનિયલને પૅરિસ ઍકેડેમીના દસ પુરસ્કાર મળ્યા દરેક પુરસ્કાર જુદા જુદા ક્ષેત્ર માટે હતો ખગોળવિજ્ઞાન ગુરુત્વાકર્ષણ સમુદ્રી ભરતી ચુંબકત્વ સમુદ્રમાં જહાજોની હિલચાલ વગેરે બાપદીકરા વચ્ચે હરીફાઈ બધા પુરસ્કારોમાં ૧૭૩૪માં એને મળેલો પુરસ્કાર ખાસ ઉલ્લેખ માગી લે છે એ વર્ષે પૅરિસ ઍકેડેમીનો પુરસ્કાર પિતા જોહાન અને પુત્ર ડૅનિયલને સંયુક્ત રીતે મળ્યો બસ જોહાનની ખફગી પુત્ર પર ઊતરી એણે ડેનિયલને ઘરમાં આવવાની બંધી ફરમાવી દીધી બન્ને વચ્ચેની કડવાશ એટલી વધી ગઈ કે ડૅનિયલે એક વર્ષ પહેલાં ૧૭૩૩માં હાઇડ્રોડાયનૅમિકા નામનું પુસ્તક લખ્યું હતું જોહાનને આની ખબર હતી એણે ૧૭૩૯માં હાઇડ્રોલિકા નામનું પુસ્તક લખીને પ્રસિદ્ધ પણ કરી દીધું પરંતુ આક્ષેપ છે કે એણે દીકરાના પુસ્તકમાંથી મોટે પાયે તફડંચી કરી હતી જોહાને એવું દેખાડ્યું કે એનું પુસ્તક તો સાત વર્ષ પહેલાં ૧૭૩૨માં જ પ્રકાશિત થઈ ગયું હતું એટલે કે જાણે ડૅનિયલના પુસ્તકથી એક વર્ષ પહેલાં વાંચનારને એમ લાગે કે પુત્રે પિતાના પુસ્તકમાંથી તફડંચી કરી છે જો કે થોડા જ વખતમાં જોહાનનો ભંડો ફૂટી ગયો તે પછી ડૅનિયલે માત્ર કૅલ્ક્યુલસ પર જ ધ્યાન આપ્યું પણ એ એંસી વર્ષ જીવ્યો ત્યાં સુધી એનું નામ દુનિયાની બધી વિદ્યાસંસ્થાઓમાં માનભેર લેવાતું રહ્યું 0 00 0 જૅકબ અને જોહાન જોહાન અને ડેનિયલ જોહાનનો અદેખો સ્વભાવ ભાઈ અને દીકરા બન્નેને નડ્યો પરંતુ ગણિત અને વિજ્ઞાનને એનો ફાયદો પણ થયો કારણ કે એમણે ગણિત પર વધારે ને વધારે કામ કરીને વેર વાળ્યું આજની દુનિયામાં ઘણી એવી ટેકનોલોજી છે જેના પાયામાં બર્નોલી પરિવારના સભ્યોની બુદ્ધિમત્તા વેરવૃત્તિ અને ખંત છે _ x _ x _ x _ x _ like loading author dipak dholakia posted on 05 12 2016 21 11 2016 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી bernaulli dipak dholakia mathematicians webgurjari 2 ટિપ્પણીઓ mathematicians 3 bernaulli family માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 376 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ડિસેમ્બર 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 નવેમ્બર જાન્યુઆરી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • બર્નોલી પરિવાર
  • isochrone-curve-%e0%aa%95...
  • જેકબ બર્નોલી
  • જોહાન બર્નોલી
  • brachistochrone-problem%e...
  • ડેનિયલ બર્નોલી
  • ડૅનિયલ બર્નોલીનો પ્રયોગ
  • હાઇડ્રોડાયનૅમિકા
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 194 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-194


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 23 Aug 2026 23:26:40 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2016/12/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Sun, 23 Aug 2026 23:26:40 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 26.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=785.0

Meta Tags

title="05/12/2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="05/12/2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="December 5, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size194522
load time (s)1.190797
redirect count1
speed download34343
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"