Meta tags:
description= December 23, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;
Headings (most frequently used words):
dipak, dholakia, spam, blocked, દિવસ, ડિસેમ્બર, 23, 2016, science, samachar, episode, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
#ડિસેમ્બર (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), 2016 (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2017 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), અને (16), 2014 (14), 2025 (13), માટે (9), martyrs (8), indian (8), freedom (8), struggle (8), થાય (8), એટલે (8), જાય (8), dipak (7), હોય (7), નથી (6), કરી (5), મારી (5), બારી (5), dholakia (5), શોધો (5), શકે (5), એમણે (5), પરંતુ (5), રસ્તા (5), રોગ (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), science (4), સંદર્ભઃ (4), હવે (4), શિશુની (4), જોવા (4), કહે (4), this (3), wordpress (3), com (3), other (3), samachar (3), માત્ર (3), મળે (3), આવરદા (3), એવી (3), જીન (3), એવા (3), કાંટા (3), પાછળ (3), પડી (3), બીજી (3), રિપેર (3), કરે (3), કર્યો (3), રીતે (3), ટકા (3), આવે (3), કોઈ (3), થતી (3), સ્ત્રીઓના (3), વપરાય (3), ગ્રે (3), મૅટર (3), વધારે (3), ત્યારે (3), સક્રિય (3), વર્ષ (3), પછી (3), સંશોધકો (3), એની (3), બાંઠિયા (3), રસ્તો (3), રુમેટોઈડ (3), શરૂ (2), site (2), like (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 365 (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), india (2), લેખ (2), email (2), address (2), episode (2), દીપક (2), ધોળકિયા (2), પ્રયોગ (2), જશે (2), રહે (2), દેખાડ્યા (2), હતા (2), ફલિત (2), ઘડિયાળના (2), બહુ (2), કોશો (2), યુવાની (2), આપે (2), સૉક (2), ઉંદરના (2), ઘડપણ (2), મોકલ્યું (2), ફેરફાર (2), આપી (2), વૈજ્ઞાનિકોને (2), એમાં (2), અસર (2), પ્રસિદ્ધ (2), સગર્ભા (2), મગજનો (2), ફેરફારો (2), સ્ત્રીની (2), શક્તિ (2), વધુ (2), બને (2), ખરાબ (2), જરૂરિયાતો (2), સમજી (2), મળ્યું (2), મગજના (2), મગજમાં (2), આવા (2), કરીને (2), લાગે (2), જરૂરી (2), કદાચ (2), હશે (2), છેઃ (2), નેમકુમાર (2), તરીકે (2), સામાન્ય (2), વળી (2), રસ્તાની (2), બની (2), આપણા (2), સામગ્રી (2), પોતાને (2), પોતાની (2), જ્યારે (2), પાણી (2), ફાટ (2), એને (2), translational (2), બૅક્ટેરિયા (2), પ્રોટીન (2), ઇમ્યૂન (2), બીમારી (2), રુમેટોઇડ (2), આર્થરાઇટિસ (2), સંબંધ (2), પ્રક્રિયા (2), જગ્યાએ (2), કારણ (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, webgurjari, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, scientists, say, the, clock, aging, may, reversible, હમણાં, વર્ષની, ઉંમરે, સીનિયર, સિટીઝન, લાભ, બંધ, જવાનું, જોખમ, ખરું, માણસમાં, આપણી, લંબાશે, ખરેખર, ત્વચા, પાછી, કરચલી, વિનાની, આંતરડાં, મજબૂત, બનતાં, પચતું, ફરિયાદ, નહીં, ચાર, નોખા, તારવી, અંડના, જીવનકાળના, ફેરવી, શક્તિશાળી, ચામડીના, આંતરડાના, કોશોને, ફરી, શિન્યા, યામાનાકા, હાલમાં, નોબેલ, પારિતોષિકથી, સન્માનિત, જાપાની, જીવવૈજ્ઞાનિક, અહીં, ઇંસ્ટીટ્યૂટના, વૈજ્ઞાનિકોએ, કરેલા, પ્રયોગમાં, વૃદ્ધ, વેરવીખેર, થઈને, ઢીલા, ગયેલા, સ્નાયુ, પહેલી, તસવીરમાં, દેખાય, તસવીર, કર્યા, પછીના, સ્નાયુની, ભલે, ભગવાને, ઇંસ્ટીટ્યૂટ, salk, institute, biological, studies, વૈજ્ઞાનિકો, ફેરવવાના, આપણો, બાયોલૉજિકલ, ટાઇમ, જવાના, પ્રયાસ, જિનૉમના, પ્રોગ્રામિંગમાં, એના, સ્નાયુઓને, એમની, આવરદામાં, જેટલો, વધારો, આઅનો, સીધો, ઉપયોગ, માણસ, શકાય, સમજાયું, વૃદ્ધાવસ્થા, સમયની, જેમ, આગળ, વધતી, જીવન, પ્રક્ર્રિયાનું, પરિણામ, વૃદ્ધાવસ્થાનો, પડાવ, જીવનના, ઘડિયાળાના, દરેક, નવા, અંડ, શૂન્યથી, જન્મદાતા, માતાપિતાની, ઉંમરની, pregnancy, causes, long, term, changes, brain, structure, says, study, માં, થયેલા, સંશોધકોના, પ્રમાણે, મગજની, સરખામણી, તેવી, મગજ, સાથે, જણાયું, ભાગ, સામાજિક, સંપર્કમાં, તેમાં, આથી, બીજાને, સમજવાની, સતેજ, ઘટવાથી, સ્મરણ, બીજાં, કાર્યો, બીજા, માતાની, મદદે, પરિણામે, સારી, સંશોધકે, નવજાત, શિશુઓના, ફોટા, માતાઓને, સંબંધિત, ભાગો, ગયા, nature, neuroscience, સામયિક, માતાના, કંઈક, આવનારા, લગભગ, સુધી, ટકી, સંશોધકોએ, ગર્ભાવસ્થા, પહેલાં, અભ્યાસ, તારણ, કાઢ્યું, અમુક, ભાગમાં, grey, matter, ઘટી, ઓછું, બીક, વાત, જણાય, ઉદ્વિકાસમાં, માગણીઓ, સમજવામાં, ભૂમિકા, ઉપયોગી, સંભાળ, માના, સાફસૂફી, origin, canadian, professor, tests, road, that, self, repairs, karnataka, ટૂંકી, ફિલ્મ, જેવી, મૂળ, નાગપુરના, દિલ્હી, માંથી, ગ્રેજ્યુએટ, થયા, વર્ષથી, કૅનેડામાં, એન્જીનિયરિંગના, પ્રોફેસર, સેવાઓ, સસ્તા, પડશે, જાડાઈ, ૧૦૦, મિલીમીટર, કરતાં, ઓછી, સિમેન્ટને, બદલે, ફ્લાયઍશ, સિમેન્ટનો, ખર્ચ, બચે, કાર્બન, નીકળવાનું, ઘટે, મનાય, તૂટફૂટ, રિપેરિંગ, બનાવેલા, પંદર, દેશમાં, લાખ, કિલોમીટર, ગ્રામીણ, બચત, ગજબની, કૅનેડાના, ભારતીય, એન્જીનિયર, બાંઠિયાએ, વિકસાવી, બનાવવામાં, વપરાશે, તૂટે, ખાડા, જાતે, લેશે, શોધનો, કર્ણાટકના, તોંડેબાવી, ગામમાં, કિલોમીટરના, રીત, સમજાવે, રેસા, એમના, હાઇડ્રોફિલિક, નૅનો, કોટિંગ, કરેલુ, હાઇડ્રોફિલિયા, પાણીને, આકર્ષવાનો, ગુણ, રસ્તામાં, તિરાડ, કામ, સાંધવા, સૂકો, સિમેન્ટ, ફાઇબર, પૂરું, પાડશે, જેથી, સિલિકેટ, બનશે, આપોઆપ, સંધાઈ, પોતે, magazine, આર્થરાઇટિસના, નિદાનમાં, આપણે, સૌથી, નજીકના, બિંદુ, પહોંચ્યા, છીએ, હજી, સંશોધનો, ચાલે, આશા, રાખીએ, સફળતા, સાઇટ્રૂલિનેટેડ, citrullinated, બનાવે, સિસ્ટમને, બનાવી, છેક, વીસમી, સદીની, શરૂઆતથી, પેઢાની, વચ્ચે, હોવાની, શંકાઓ, હતી, સ્થાપિત, શકતો, નહોતો, આર્થરાઇટિસમાં, સપડાયેલા, સાંધામાં, પેઢાંમાં, પદાર્થ, કુદરતી, પ્રોટીનના, કાર્યનું, નિયંત્રણ, પડતો, પ્રોટીનનું, કામકાજ, ખોરવાઈ, આને, હાઇપર, સાઇટ્રુલિનેશન, ૧૪મી, ડિસેમ્બરનાscience, medicine, સામયિકમાં, સ્ટડીનાં, તારણો, થયાં, ડૉક્ટર, લાગુ, પડે, ઉપાયો, શકશે, હૉન, હૉપકિન્સ, ઇન્સ્ટીટ્યૂટના, જણાવે, પેઢાંની, તેના, જવાબદાર, ફરતો, આજે, દુખતું, કાલે, ખાસ, નાના, સાંધાઓને, પકડે, આંગળીઓ, ઝલાઈ, વકરે, હાથ, પગનાં, હાડકાં, ઑટોઇમ્યૂન, શરીરનું, રોગપ્રતિકાર, તંત્ર, સિસ્ટમ, અલગ, ઓળખી, શકતું, કારણે, એનો, ઇલાજ, હોતો, ડૉક્ટરો, તકલીફમાં, રાહત, અથવા, અસરોને, ટાળી, એનું, જાણી, શકાયું, આર્થરાઇટિસનું, દિવસ, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
23 12 2016 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા દિવસ ડિસેમ્બર 23 2016 science samachar episode 4 ૧ રુમેટોઈડ આર્થરાઇટિસનું કારણ રુમેટોઈડ આર્થરાઇટિસ એટલે ફરતો વા આજે એક જગ્યાએ દુખતું હોય તો કાલે બીજી જગ્યાએ ખાસ કરીને નાના સાંધાઓને એ પકડે છે આંગળીઓ ઝલાઈ જાય અને બહુ વકરે તો હાથ પગનાં હાડકાં પણ વળી જાય આ રોગ ઑટોઇમ્યૂન રોગ છે એટલે કે આપણા શરીરનું રોગપ્રતિકાર તંત્ર ઇમ્યૂન સિસ્ટમ એને અલગ રોગ તરીકે ઓળખી શકતું નથી આ કારણે એનો કોઈ ઇલાજ નથી હોતો માત્ર ડૉક્ટરો તકલીફમાં રાહત આપી શકે અથવા એની ખરાબ અસરોને ટાળી શકે એનું કારણ એ કે આ રોગ શા માટે થાય છે તે જાણી શકાયું નથી પરંતુ ૧૪મી ડિસેમ્બરનાscience translational medicine સામયિકમાં એક સ્ટડીનાં તારણો પ્રસિદ્ધ થયાં છે કદાચ ડૉક્ટર હવે એ રોગ લાગુ ન પડે એવા ઉપાયો કરી શકશે જ્ હૉન હૉપકિન્સ ઇન્સ્ટીટ્યૂટના સંશોધકો જણાવે છે કે પેઢાંની કોઈ બીમારી હોય તેના માટે એક બૅક્ટેરિયા જવાબદાર હોય છે આ બૅક્ટેરિયા સાઇટ્રૂલિનેટેડ citrullinated પ્રોટીન બનાવે છે આ પ્રોટીન ઇમ્યૂન સિસ્ટમને સક્રિય બનાવી દે છે આમ તો છેક વીસમી સદીની શરૂઆતથી જ પેઢાની બીમારી અને રુમેટોઇડ આર્થરાઇટિસ વચ્ચે સંબંધ હોવાની શંકાઓ હતી જ પરંતુ સંબંધ સ્થાપિત થઈ શકતો નહોતો હવે જોવા મળ્યું છે કે જે પ્રક્રિયા રુમેટોઇડ આર્થરાઇટિસમાં સપડાયેલા સાંધામાં થાય છે તે જ પ્રક્રિયા પેઢાંમાં પણ જોવા મળે છે આ પદાર્થ કુદરતી રીતે જ બને છે અને એ પ્રોટીનના કાર્યનું નિયંત્રણ કરે છે પણ એ જ્યારે વધુ પડતો સક્રિય બની જાય ત્યારે પ્રોટીનનું કામકાજ ખોરવાઈ જાય છે આને હાઇપર સાઇટ્રુલિનેશન કહે છે સંશોધકો કહે છે કે રુમેટોઈડ આર્થરાઇટિસના નિદાનમાં આપણે સૌથી નજીકના બિંદુ પર પહોંચ્યા છીએ હજી સંશોધનો ચાલે છે આશા રાખીએ કે વૈજ્ઞાનિકોને સફળતા મળે સંદર્ભઃ science translational magazine ૨ રસ્તો પોતે જ પોતાને રિપેર કરે છે કૅનેડાના ભારતીય એન્જીનિયર નેમકુમાર બાંઠિયાએ એવી સામગ્રી વિકસાવી છે કે જે રસ્તા બનાવવામાં વપરાશે અને રસ્તો તૂટે ખાડા પડી જાય તો રસ્તો જાતે જ પોતાને રિપેર કરી લેશે એમણે પોતાની આ શોધનો પ્રયોગ કર્ણાટકના તોંડેબાવી ગામમાં ૯૦ કિલોમીટરના રસ્તા પર કર્યો છે બાંઠિયા પોતાની રીત સમજાવે છેઃ આ સામગ્રી એટલે રેસા એમના પર હાઇડ્રોફિલિક નૅનો કોટિંગ કરેલુ છે હાઇડ્રોફિલિયા એટલે કે પાણીને આકર્ષવાનો ગુણ રસ્તામાં જ્યારે તિરાડ પડી જાય ત્યારે આ પાણી કામ આવે છે ફાટ સાંધવા માટે સૂકો સિમેન્ટ વપરાય છે પણ હવે આ ફાઇબર એને પાણી પૂરું પાડશે જેથી વધારે સિલિકેટ બનશે અને ફાટ આપોઆપ સંધાઈ જશે આવા રસ્તા સસ્તા પણ પડશે એની જાડાઈ માત્ર ૧૦૦ મિલીમીટર છે એટલે કે સામાન્ય રસ્તા કરતાં ૬૦ ટકા ઓછી વળી ૬૦ ટકા સિમેન્ટને બદલે ફ્લાયઍશ વપરાય છે એટલે સિમેન્ટનો ખર્ચ પણ બચે છે અને કાર્બન નીકળવાનું પણ ઘટે છે સામાન્ય રસ્તાની આવરદા બે વર્ષ મનાય તે પછી તૂટફૂટ થતી હોય છે અને રિપેરિંગ જરૂરી બની જાય છે પણ બાંઠિયા કહે છે કે એમણે બનાવેલા રસ્તાની આવરદા પંદર વર્ષ હશે આપણા દેશમાં ૨૪ લાખ કિલોમીટર ગ્રામીણ રસ્તા છે એટલે બચત તો ગજબની થાય નેમકુમાર બાંઠિયા મૂળ નાગપુરના છે અને દિલ્હી આઈ આઈ ટી માંથી ગ્રેજ્યુએટ થયા પછી ૩૪ વર્ષથી કૅનેડામાં એન્જીનિયરિંગના પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે આ ટૂંકી ફિલ્મ જોવા જેવી છેઃ સંદર્ભઃ indian origin canadian professor tests road that self repairs in karnataka ૩ શિશુની સંભાળ માટે માના મગજમાં સાફસૂફી સગર્ભા માતાના મગજમાં કંઈક એવા ફેરફાર થાય છે કે એ આવનારા શિશુની જરૂરિયાતો સમજી શકે આવા ફેરફારો લગભગ બે વર્ષ સુધી ટકી રહે છે સંશોધકોએ ૨૫ સ્ત્રીઓના મગજનો ગર્ભાવસ્થા પહેલાં અને તે પછી અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે કે મગજના અમુક ભાગમાં ગ્રે મૅટર grey matter ઘટી જાય છે સંશોધકો કહે છે કે ગ્રે મૅટર ઓછું થાય એ બીક લાગે એવી વાત જણાય છે પણ ઉદ્વિકાસમાં એ જરૂરી હોય એમ લાગે છે અને કદાચ શિશુની માગણીઓ સમજવામાં એની ભૂમિકા ઉપયોગી હશે સામયિક nature neuroscience માં પ્રસિદ્ધ થયેલા સંશોધકોના લેખ પ્રમાણે એમણે આ સ્ત્રીઓના મગજની સરખામણી બીજી સગર્ભા ન હોય તેવી ૨૦ સ્ત્રીઓના મગજ સાથે કરી તો જણાયું કે મગજનો જે ભાગ સામાજિક સંપર્કમાં વપરાય છે તેમાં આ ફેરફારો થાય છે અને આથી સ્ત્રીની બીજાને સમજવાની શક્તિ વધુ સતેજ બને છે પરંતુ ગ્રે મૅટર ઘટવાથી સ્ત્રીની સ્મરણ શક્તિ પર કે બીજાં કાર્યો પર ખરાબ અસર નથી થતી પરંતુ બીજા કોશો માતાની મદદે આવે છે પરિણામે એ વધારે સારી રીતે શિશુની જરૂરિયાતો સમજી શકે છે સંશોધકે નવજાત શિશુઓના ફોટા માતાઓને દેખાડ્યા ત્યારે પણ જોવા મળ્યું કે મગજના સંબંધિત ભાગો વધારે સક્રિય થઈ ગયા હતા સંદર્ભઃ pregnancy causes long term changes to brain structure says study ૪ ઘડપણ કે ણે મોકલ્યું રે ઘડપણ ભલે ને ભગવાને મોકલ્યું હોય પણ સૉક ઇંસ્ટીટ્યૂટ salk institute of biological studies ના વૈજ્ઞાનિકો ઘડિયાળના કાંટા પાછળ ફેરવવાના એટલે કે આપણો બાયોલૉજિકલ ટાઇમ પાછળ લઈ જવાના પ્રયાસ કરે છે આ માટે એમણે ઉંદરના જિનૉમના પ્રોગ્રામિંગમાં ફેરફાર કર્યો અને એના સ્નાયુઓને યુવાની આપી આ રીતે એમણે એમની આવરદામાં ૩૦ ટકા જેટલો વધારો કર્યો જો કે આઅનો સીધો ઉપયોગ માણસ પર કરી ન શકાય પરંતુ હવે વૈજ્ઞાનિકોને સમજાયું છે કે વૃદ્ધાવસ્થા પણ સમયની જેમ આગળ વધતી જીવન પ્રક્ર્રિયાનું પરિણામ છે અને એમાં વૃદ્ધાવસ્થાનો પડાવ આવે જ જીવનના ઘડિયાળાના કાંટા દરેક નવા ફલિત અંડ માટે શૂન્યથી શરૂ થાય છે અને એમાં જન્મદાતા માતાપિતાની ઉંમરની કોઈ અસર નથી થતી અહીં સૉક ઇંસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગમાં એક વૃદ્ધ ઉંદરના વેરવીખેર થઈને ઢીલા પડી ગયેલા સ્નાયુ પહેલી તસવીરમાં દેખાય છે બીજી તસવીર રિપેર કર્યા પછીના સ્નાયુની છે હાલમાં જ નોબેલ પારિતોષિકથી સન્માનિત જાપાની જીવવૈજ્ઞાનિક શિન્યા યામાનાકા એ ચાર જીન નોખા તારવી દેખાડ્યા હતા આ જીન એવા છે કે જે ફલિત અંડના જીવનકાળના ઘડિયાળના કાંટા પાછળ ફેરવી શકે છે એ બહુ શક્તિશાળી જીન છે અને ચામડીના કોશો અને આંતરડાના કોશોને પણ ફરી યુવાની આપે છે માણસમાં આ પ્રયોગ થાય તો આપણી આવરદા તો લંબાશે જ પણ ખરેખર ત્વચા પાછી કરચલી વિનાની થઈ જશે આંતરડાં મજબૂત બનતાં પચતું નથી એવી ફરિયાદ પણ નહીં રહે માત્ર હમણાં ૬૦ વર્ષની ઉંમરે સીનિયર સિટીઝન ના લાભ મળે છે તે બંધ થઈ જવાનું જોખમ પણ ખરું જ સંદર્ભઃ scientists say the clock of aging may be reversible like loading author dipak dholakia posted on 23 12 2016 10 01 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjari 6 ટિપ્પણીઓ science samachar episode 4 માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 365 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ડિસેમ્બર 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 નવેમ્બર જાન્યુઆરી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 365 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
|