If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/12/30 - 30/12/2016.

site address: wallsofignorance.wordpress.com/2016/12/30/ redirected to: wallsofignorance.wordpress.com/2016/12/30

site title: 30/12/2016

Our opinion (on Wednesday 19 August 2026 16:09:22 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=December 30, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, દિવસ, ડિસેમ્બર, 30, 2016, something, somewhere, it, so, happened, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
#ડિસેમ્બર (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), 2016 (29), ઓક્ટોબર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), the (21), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), 2025 (13), અને (10), હોય (10), and (9), મારી (8), martyrs (8), freedom (8), struggle (8), બારી (7), dipak (7), indian (7), હતો (6), શું (6), હું (6), હશે (6), dholakia (5), શોધો (5), સાથે (5), મારું (5), પરદેશી (5), હતું (5), old (5), was (5), કરો (4), blocked (4), નવી (4), spam (4), માટે (4), adventurous (4), subhashbabu (4), મારા (4), ત્યારે (4), નહીં (4), નવો (4), that (4), will (4), always (4), town (4), એટલે (4), ગયા (4), બહુ (4), this (3), wordpress (3), com (3), other (3), india (3), somewhere (3), નથી (3), નવા (3), આવી (3), છું (3), હાથ (3), કિનારો (3), ગયો (3), નામ (3), વતન (3), વધારે (3), મૂળ (3), had (3), હાઇબૂન (3), એમને (3), મનમાં (3), યાદ (3), હોત (3), site (2), like (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 359 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), about (2), uncategorized (2), for (2), email (2), address (2), મેઇલ (2), something (2), happened (2), દીપક (2), ધોળકિયા (2), આજે (2), વતનમાં (2), ઘરમાં (2), ભ્રમજાળમાં (2), હવે (2), મેં (2), લીધો (2), શહેરને (2), વાસ (2), અહીં (2), પ્લેટફૉર્મ (2), દેશ (2), દૂર (2), કરું (2), કોશિશ (2), ભૂમિમાં (2), કરી (2), country (2), memories (2), although (2), mine (2), its (2), morning (2), return (2), years (2), been (2), culture (2), one (2), new (2), world (2), more (2), થયું (2), એમના (2), હાઇબૂનનો (2), એમણે (2), કંઈક (2), આવતું (2), ભરથરી (2), ચાર (2), કિલોમીટર (2), ગમતું (2), થાય (2), લખવું (2), જવું (2), શરૂ, design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, ટિપ્પણી, webgurjari, vijay, joshi, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, કરમાયેલું, ફૂલ, માંગતું, ખરવા, ટપકે, અંગ્રેજી, ફિલ્મમાં, તબલાના, અકળ, તાલ, ભ્રમજાળ, વિનાની, શુદ્ધ, સ્મૃતિઓ, જુનું, પુરાણું, હિલોળે, પ્રભાત, જાસ્મિનનું, હસે, વસંત, પરોઢિયા, પહેલાં, રિટર્ન, ફ્લાઇટ, લીધી, અહેસાસ, જન્મ્યોઃ, સ્મૃતિઓની, જીવતો, લાખો, જીવે, વતનનો, ઝુરાપો, વેઠે, માત્ર, યાત્રાનો, છેલ્લો, માઇલસ્ટોન, જોઈ, શહેરના, ચહેરે, ફેરવીને, ઓળખવા, માગું, બાળપણના, પરખાય, પત્થરના, આત્માહીન, ઉચ્છ્, પરિવર્તનની, ત્સુનામી, ભરખી, સામેનો, એને, ગળી, આંખો, ચોળીને, દુકાનોનાં, પાટિયાં, જોયાં, વંટોળિયાની, જેમ, સ્ટેશને, મોટા, અક્ષરે, લખ્યું, છેઃ, વર્ષો, વીત્યાં, આવ્યો, જનમભોમ, મારો, ભારત, હૈયે, ઓરતા, ઊમગે, સ્મૃતિમાં, ટૂંટિયું, વાળીને, સૂતું, વતનઃ, જગાડ્યું, અરે, એમાં, નહોતાં, ચકચકતાં, બૂટિક, સાઇબર, કૅફે, ફાસ્ટ, ફૂડ, જૉઇંટ્સ, સ્કાય, સ્ક્રેપર્સ, વિશાળ, મૉલ્સ, ક્યાં, ગયાં, ઘાઘરા, ચોળી, વળી, સ્કર્ટ, મૅક્સી, કૅપ્રીઝ, જંપર, જીન્સ, ભણકારા, વિલાતા, તરાપો, હાંફે, રહું, ચળતો, બનવાની, અચળ, કણસાટ, રઝળતો, કોરાણે, રસ્તાની, જેવો, ટ્રેન, ગયેલી, ખડી, ત્રિશંકુ, હિજરતી, એકલો, અટૂલો, અસ્મિતાના, સર્કસમાં, ઝૂલે, ઝૂલતો, દેશી, નવોનક્કોર, ઝૂલો, મૂળસોતો, ઊખડીને, ખોડાયો, નાખવાની, જૂની, માટીની, મહેક, મગજને, કરતી, રહેતી, wilted, rose, fall, refusing, today, watch, movie, hear, soft, mysterious, beats, being, played, background, know, home, adopted, subliminal, sense, feeble, fading, cherish, yes, within, tabla, jasmine, bud, unfurling, aroma, spring, early, hours, boarded, flight, dawned, all, these, harboring, illusion, upon, realized, collective, root, searching, millions, immigrants, continue, sojourn, finally, over, resemblance, youth, entirely, wiped, out, tsunami, change, native, completely, swallowed, foreign, only, thing, name, after, many, visited, hometown, looking, forward, reviving, untangling, fond, tucked, away, buried, layers, time, found, instead, fancy, boutiques, cyber, cafes, fast, food, joints, western, fashions, skyscrapers, nightclubs, sprawling, malls, faceless, without, soul, ship, remains, driftwood, immigrant, struggled, between, two, identities, newly, acquired, left, behind, uprooted, unable, plant, roots, tried, connect, while, not, quite, disconnecting, from, derailed, sidetracked, perpetual, transit, constantly, trying, failed, get, anywhere, strive, stationary, become, mobile, ૦૦૦, અંગ્રેજીમાં, કરેલો, ભાવાનુવાદ, રજુ, જોઈએ, એમનું, છોડવો, વિદેશમાં, વસવું, ક્યારે, માણસ, પોતાના, વસે, મને, ટેલીપથી, વિષય, મોકલ્યું, સત્તરમી, સદીમાં, જાપાનમાં, જન્મ, થયો, કલ્પનો, તસવીરોથી, ભરેલું, પદ્યાત્મક, ગદ્ય, એની, વચ્ચે, હાઇકુ, જેવી, વાછંટ, મુલાકાત, ન્યાય, પ્રતિન્યાય, આવું, ચાલતું, ટાંકણે, વિજયભાઈ, જોશીનો, મળ્યો, આપણે, મળ્યા, છીએ, રાજા, ભરથરીને, કેવું, એમનાં, ફઈબા, ભર્તૃહરિ, જેવું, અઘરું, સૂઝે, એટલું, ભણ્યાં, સહેલું, જુગના, પછી, રાણી, પિંગલા, એમની, દુઃખ, છોડીનેભેખ, ધારણ, વનમાં, જમાનામાં, કારણ, હતાં, શહેર, ઓછાં, વીસ, ભુજથી, દિલ્હી, ૧૧૦૦, ગાંધીજી, લંડન, ત્યાં, માને, આપેલાં, વચનો, રહ્યાં, કદાચ, રહેતા, વચનોની, જરૂર, પડી, મોહનદાસમાંથી, મહાત્મા, બન્યા, વિદેશ, જઈને, વસનારા, ભલે, સુખી, શરૂઆતના, દિવસો, કેવા, અજંપો, ઘોળાયા, કરતો, ધબક્યા, કરે, હોવાની, લાગણી, વરસના, ૩૬૪મા, દિવસે, એવું, ૧૯૭૪ની, આજની, તારીખે, સવારે, પાંચ, વાગ્યે, જયંતી, જનતામાંથી, દિલ્હીનાં, ઊતર્યો, લાંબું, પ્લૅટફૉર્મ, પાર, કરતાં, ઉદાસ, ગયું, કોઈ, ઓળખતું, નહોતું, સખત, ટાઢ, હતી, ગુજરાતી, સમાજ, સાઇકલરિક્ષા, કરીને, પહોંચ્યો, ઠરીને, લાકડું, હતા, પૈસા, કાઢવા, ખિસ્સામાં, જાય, માંડ, નીકળે, આપણું, કંઈ, તેનાથી, કપાઈ, કપરું, અજાણી, જગ્યાએ, ચડવું, વાર, પાછા, ભાગી, જઈએ, હાલત, એવી, સાપે, છછૂંદર, ગળ્યું, દિવસ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
30 12 2016 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા દિવસ ડિસેમ્બર 30 2016 something somewhere it so happened વરસના ૩૬૪મા દિવસે કંઈક લખવું હોય તો શું લખવું આમ તો એવું છે કે ૧૯૭૪ની આજની તારીખે સવારે પાંચ વાગ્યે હું જયંતી જનતામાંથી દિલ્હીનાં પ્લેટફૉર્મ પર ઊતર્યો હતો લાંબું પ્લૅટફૉર્મ પાર કરતાં મન ઉદાસ થઈ ગયું હતું કોઈ ઓળખતું નહોતું સખત ટાઢ હતી ગુજરાતી સમાજ જવું હતું સાઇકલરિક્ષા કરીને પહોંચ્યો ત્યારે હાથ ઠરીને લાકડું થઈ ગયા હતા પૈસા કાઢવા માટે ખિસ્સામાં હાથ જાય જ નહીં અને માંડ ગયો ત્યારે નીકળે જ નહીં આપણું જે કંઈ હોય તેનાથી કપાઈ જવું કપરું છે અજાણી જગ્યાએ આવી ચડવું એક વાર તો એમ જ થાય કે પાછા ભાગી જઈએ પણ હાલત એવી હોય કે સાપે છછૂંદર ગળ્યું રાજા ભરથરીને કેવું થયું હશે એમનાં ફઈબા ભર્તૃહરિ જેવું અઘરું નામ સૂઝે એટલું ભણ્યાં હશે મૂળ નામ સહેલું ને સટ ભરથરી જ હશે ચાર ચાર જુગના સે વાસ પછી પણ રાણી પિંગલા એમની સાથે ન આવી અને એમણે દુઃખ સાથે ઘર છોડીનેભેખ ધારણ કરી લીધો ભરથરી તો વનમાં ગયા હશે પણ એમના જમાનામાં વન બહુ દૂર નહીં હોય કારણ કે વન વધારે હતાં અને શહેર ઓછાં એટલે બહુ બહુ તો દસ વીસ કિલોમીટર ગયા હશે પણ ભુજથી દિલ્હી તો ૧૧૦૦ કિલોમીટર ગાંધીજી લંડન ગયા ત્યાં એમને પણ ઘર બહુ યાદ આવતું હતું એટલે જ માને આપેલાં વચનો પણ યાદ રહ્યાં કદાચ અહીં જ રહેતા હોત તો વચનોની જરૂર જ ન પડી હોત અને મોહનદાસમાંથી મહાત્મા પણ ન બન્યા હોત એટલે તો વિદેશ જઈને વસનારા આજે ભલે સુખી હોય પણ શરૂઆતના દિવસો કેવા હશે મનમાં એક અજંપો ઘોળાયા કરતો હોય જે ન હોય તે મનમાં ધબક્યા કરે અને જે હોય તે ગમતું હોય પણ ન ગમતું હોવાની લાગણી થાય આવું કંઈક મનમાં ચાલતું હતું તે જ ટાંકણે વિજયભાઈ જોશીનો એક મેઇલ મળ્યો એમને તો આપણે મળ્યા જ છીએ યાદ ન આવતું હોય તો મારી બારી ૨૩ ન્યાય પ્રતિન્યાય ની મુલાકાત લઈ લો એમણે એક હાઇબૂન મોકલ્યું સત્તરમી સદીમાં જાપાનમાં હાઇબૂનનો જન્મ થયો હાઇબૂન એટલે કલ્પનો અને તસવીરોથી ભરેલું પદ્યાત્મક ગદ્ય અને એની વચ્ચે હાઇકુ જેવી વાછંટ એમના હાઇબૂનનો વિષય શું હતો એ જ દેશ છોડવો અને વિદેશમાં વસવું ક્યારે માણસ પોતાના નવા ઘરમાં વસે છે મને થયું કે એમને ટેલીપથી થઈ કે શું જોઈએ એમનું હાઇબૂન મૂળ અંગ્રેજીમાં અને તે સાથે મેં કરેલો ભાવાનુવાદ રજુ કરું છું ૦૦૦ as an immigrant i always struggled between two identities the newly acquired one and the one left behind uprooted and unable to plant new roots i tried to connect to the new world while not quite disconnecting from the old world derailed and sidetracked i was in perpetual transit constantly trying to go somewhere i failed to get anywhere the more i strive to be stationary the more i become mobile driftwood remains of a ship after many years i visited my hometown in india i was looking forward to reviving and untangling the fond memories tucked away and buried in the layers of time i found instead fancy boutiques cyber cafes fast food joints western fashions skyscrapers nightclubs and sprawling malls a faceless town without a soul it had no resemblance to the town of my youth the old town had been entirely wiped out by the tsunami of change the native culture was completely swallowed by the foreign culture the only thing old about the town was its name i n the early hours of the morning as i boarded the return flight it dawned on me that all these years i had been harboring an illusion upon my return i realized that although a collective root searching by millions of immigrants will always continue for me the sojourn was finally over spring morning unfurling its aroma a jasmine bud today as i watch a movie and hear the soft mysterious beats of tabla being played in the background i know that my home will always be in my adopted country in a subliminal sense old memories although feeble and fading will be mine to cherish yes that s it my old country will be within me mine always refusing to fall a wilted rose 0 0 0 હું ત્યારે એક હિજરતી હતો એકલો અટૂલો નવો નવો પરદેશી અસ્મિતાના સર્કસમાં બે ઝૂલે ઝૂલતો હતો એક દેશી ને એક નવોનક્કોર પરદેશી ઝૂલો હું મૂળસોતો ઊખડીને ખોડાયો હતો નવી ભૂમિમાં કોશિશ તો કરી નવી ભૂમિમાં મૂળ નાખવાની પણ જૂની માટીની મહેક પણ મગજને તર કરતી રહેતી હું ત્રિશંકુ ખડી ગયેલી ટ્રેન જેવો રસ્તાની કોરાણે રઝળતો કણસાટ કોશિશ તો કરું અચળ બનવાની પણ વધારે ને વધારે ચળતો રહું હાંફે તરાપો વિલાતા ભણકારા દૂર કિનારો વર્ષો વીત્યાં ને હું નવો પરદેશી આવ્યો જનમભોમ મારો ભારત દેશ મારું વતન હૈયે ઓરતા ઊમગે સ્મૃતિમાં ટૂંટિયું વાળીને સૂતું હતું મારું વતનઃ જગાડ્યું અરે આ મારું વતન એમાં તો નહોતાં ચકચકતાં બૂટિક ને સાઇબર કૅફે ને ફાસ્ટ ફૂડ જૉઇંટ્સ સ્કાય સ્ક્રેપર્સ વિશાળ મૉલ્સ ક્યાં ગયાં ઘાઘરા ચોળી ને આ શું વળી સ્કર્ટ મૅક્સી કૅપ્રીઝ જંપર જીન્સ શહેરના ચહેરે હાથ ફેરવીને ઓળખવા માગું છું મારા બાળપણના શહેરને પણ પરખાય છે પત્થરના આત્માહીન ઉચ્છ્ વાસ મારા શહેરને તો પરિવર્તનની ત્સુનામી ભરખી ગઈ છે કિનારો હવે અહીં નથી સામેનો કિનારો એને ગળી ગયો કે શું આંખો ચોળીને દુકાનોનાં પાટિયાં જોયાં તો નામ તો એ જ છે વંટોળિયાની જેમ ગયો સ્ટેશને પ્લેટફૉર્મ પર મોટા અક્ષરે લખ્યું છેઃ મારું વતન પરોઢિયા પહેલાં રિટર્ન ફ્લાઇટ લીધી ત્યારે અહેસાસ જન્મ્યોઃ સ્મૃતિઓની ભ્રમજાળમાં જીવતો હતો લાખો જણ પણ શું આવી જ ભ્રમજાળમાં જીવે છે અને વતનનો ઝુરાપો વેઠે છે નહીં હવે હું નવો પરદેશી નથી માત્ર પરદેશી છું મારી યાત્રાનો છેલ્લો માઇલસ્ટોન મેં જોઈ લીધો છે વસંત હસે જાસ્મિનનું પ્રભાત હિલોળે મન આજે પણ નવા વતનમાં મારા નવા ઘરમાં ટપકે છે એક અંગ્રેજી ફિલ્મમાં તબલાના અકળ તાલ સાથે ભ્રમજાળ વિનાની શુદ્ધ સ્મૃતિઓ સાથે જુનું પુરાણું મારું ઘર મારા વતનમાં ખરવા નથી માંગતું ફૂલ એક કરમાયેલું 0 0 0 like loading author dipak dholakia posted on 30 12 2016 28 12 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia vijay joshi webgurjari 1 ટિપ્પણી something somewhere it so happened માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 359 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ડિસેમ્બર 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 નવેમ્બર જાન્યુઆરી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 359 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar d design a site like this with wordpress com શરૂ કરો
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 183 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-183


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Wed, 19 Aug 2026 16:09:21 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2016/12/30/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Wed, 19 Aug 2026 16:09:22 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 4.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=509.0

Meta Tags

title="30/12/2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="30/12/2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="December 30, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size149905
load time (s)0.687341
redirect count1
speed download48445
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"