If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2017/08/11 - 11/08/2017.

site address: wallsofignorance.wordpress.com/2017/08/11/ redirected to: wallsofignorance.wordpress.com/2017/08/11

site title: 11/08/2017

Our opinion (on Thursday 20 August 2026 16:34:48 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=August 11, 2017 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, દિવસ, ઓગસ્ટ, 11, 2017, science, samachar, episode, 18, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
2017 (29), ઓગસ્ટ (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), 2025 (13), હોય (12), અને (10), જાય (9), ઍન્ટીબોડી (9), martyrs (8), freedom (8), struggle (8), ફિલ્મ (8), dipak (7), indian (7), કરી (6), રેકૉર્ડ (6), એના (6), મારી (5), બારી (5), dholakia (5), શોધો (5), માટે (5), એની (5), કોઈ (5), જોઈ (5), શરીરમાં (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), સંદર્ભઃ (4), અહીં (4), ઊંઘ (4), એમણે (4), નહીં (4), કહે (4), કામ (4), આગળ (4), this (3), wordpress (3), com (3), other (3), science (3), ભાગ (3), સામયિકમાં (3), સતત (3), દીધી (3), સામે (3), નથી (3), શિપમૅન (3), માણસના (3), શકશે (3), વૈજ્ઞાનિકો (3), માત્ર (3), શકે (3), રૉબોટ (3), શરીર (3), એટલે (3), ગાયના (3), શરૂ (2), site (2), like (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 363 (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), india (2), email (2), address (2), samachar (2), episode (2), ત્રીજો (2), બરાબર (2), અસર (2), વિના (2), કેમ (2), રહે (2), નામના (2), એવા (2), જોવા (2), ઉપયોગ (2), જોતાં (2), વાત (2), રીતે (2), પરંતુ (2), મળી (2), તેવા (2), કલાક (2), પછી (2), જુદા (2), ચહેરા (2), પોતાનો (2), તેની (2), નોંધ (2), હતું (2), ખુશ (2), દુખી (2), લોકોને (2), કરતા (2), એમની (2), માહિતી (2), પ્રયોગ (2), કેવું (2), વિડિયો (2), સેથ (2), કરીને (2), ફરી (2), શકાશે (2), પોતે (2), પડે (2), કંઈ (2), થાય (2), વૈજ્ઞાનિકોએ (2), dna (2), બની (2), બનાવી (2), બૅક્ટેરિયાના (2), dnaમાં (2), બનાવવા (2), બીજું (2), ગોઠવી (2), આવે (2), ત્યારે (2), યુનિવર્સિટીના (2), જેવી (2), જૂઓઃ (2), માં (2), ધરતીકંપ (2), આપણા (2), હજી (2), સાપની (2), જેમ (2), અંદર (2), શોધી (2), રહ્યો (2), સરકતો (2), hivને (2), આવા (2), હવે (2), રસી (2), શકાય (2), ડેવિન (2), સોક (2), યોદ્ધાઓ (2), કરે (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, webgurjari, સમાચાર, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, જીવનનો, ઊંઘવામાં, આપણે, જીવતા, હોઈએ, બાકીના, પડ્યા, ચાઇલ્ડ, ડેવલપમેન્ટ, છપાયેલા, બીજા, અભ્યાસમાં, મળ્યું, મોડી, રાતે, સ્માર્ટ, ફોનનો, કરનારાં, બાળકોમાં, બગડવાથી, ડિપ્રેશનનાં, લક્ષણો, જલદી, દેખાય, આવાં, બાળકો, પોતાને, હીનભાવનાથી, નાની, લાગે, હકારાત્મક, વિચારવાની, અશક્તિ, ડિપ્રેશનનું, પહેલું, લક્ષણ, પ્રયોગમાં, રસપ્રદ, જાણવા, જેમને, અનિદ્રાની, બીમારી, લોકો, ઉજાગરાની, ખાસ, નહોતી, કેટલાકને, જાગતા, રાખ્યા, બાકીનાને, લેવા, બધાને, કૉમ્પ્યુટર, ગોઠવ્યા, દેખાડવાનું, કર્યું, દરેક, જવાબ, નોંધાવવામાં, કેટલો, સમય, લેવાતી, હતી, દરેકે, ચહેરો, જોઈને, તરત, નોંધવાનું, તટસ્થ, પ્રયોગે, દેખાડ્યું, કલાકનો, ઉજાગરો, હતો, એમનું, ધ્યાન, ચહેરાઓ, નહોતું, જતું, એમને, વધારે, આકર્ષિત, હતા, ઇવાન, વરગૅસ, ટીમે, કરેલા, પ્રયોગની, આપવામાં, આવી, સંપૂર્ણ, સ્વસ્થ, કર્યા, જોવું, માણસને, પૂરતી, એનું, વર્તન, રીસર્ચ, ઍન્ડ, થેરપી, કૉગ્નિટિવ, દેખાતી, બાજુ, ઊજળી, જીવનની, તેમને, પડતી, ઓછી, જૂઓ, એમાં, બધું, સમજાવે, વચ્ચે, જાણી, કોશો, બનતી, ઘટનાઓ, બીજી, ડિવાઇસની, જરૂર, દાખલા, તરીકે, જિનૉમમાં, જીનની, સંરચનાના, નક્શામાં, ફેરફાર, કોશ, એને, કરતાં, પહેલાં, સાબીત, દીધું, જીન, વિશેની, સંઘરી, સગવડને, કારણે, ધારો, કૅન્સર, વધતા, કોશની, જશે, નકલ, લૅબોરેટરીમાં, ઘોડદોડની, પાંચ, ફ્રેમ, ઉપરની, તસવીરમાં, દોડતો, ઘોડો, જીનમાં, દોડે, મોલેક્યૂલર, રેકૉર્ડર, શક્ય, ભવિષ્યમાં, રીડ, આઉટ, મળે, ન્યૂરો, સાયન્ટિસ્ટ, અમે, કોશોને, ઇતિહાસકાર, માગીએ, છીએ, જૈવિક, સ્મૃતિ, લેવાની, ટેકનોલૉજીઓ, દરમિયાન, વ્યક્તિ, કશું, ડિવાઇસ, તોવ્યક્તિ, પોતાની, આંતરિક, હિલચાલ, થતી, રહેશે, ટેકનોલૉજી, જીવનમાં, આડે, તમારા, ચેતાતંત્રમાં, ન્યૂરૉનની, સ્થિતિ, ફાવે, હાર્વર્ડ, પાછે, ચલાવીને, લીધી, બજરંગી, ભાઈજાન, ચિત્ર, ખરી, હોનારતમાં, શરીરની, સૂક્ષ્મ, ધમનીઓમાં, એનો, પહેલો, નમૂનો, તૈયાર, થયો, ઘણું, બાકી, ભવિષ્ય, ઊજળું, વાતમાં, શંકા, સ્ટૅનફૉર્ડ, સંશોધકોએ, બનાવ્યો, પોતાનું, સંકોચીને, સરકે, પાતળી, નળી, જેવો, એનાં, પડો, બહારની, કાંચળી, છેડાના, ભાગમાંથી, ક્યાંક, ફસાઈ, વધે, લાંબો, થતો, મુખ, કેમેરા, દૃશ્યો, ઝડપતો, પાછળ, નજર, રાખતી, ટીમને, મોકલતો, લવચીક, હોવાથી, અવરોધ, તેને, પાર, રસ્તો, અખતરાઓમાં, ગુંદરિયા, કાગળ, ચોંટ્યા, વધતો, બરફની, લાદીમાં, વખતે, મકાન, ધસી, મુંબઈ, આના, નામચીન, મલબામાં, જીવતું, બચ્યું, શોધવાનું, કેટલું, સાહસ, માગી, એવુંય, બને, બચાવવાના, પ્રયાસમાં, નીચે, દબાયેલા, કમનસીબનો, જાન, બદલે, એવું, કંઈક, જઈને, લાવે, સારું, hivના, ક્રૉનિક, દરદીઓના, અમુક, બનતા, તેના, આંકડા, લાંબા, ખૂણેખાંચરે, ભરાઈ, બેઠેલા, દબાવી, લોહીમાં, મળ્યા, ઍન્ટીબોડીની, hiv, કાબૂ, મેળવી, iavi, વિભાગના, ડાયરેક્ટર, લખે, અવરોધે, બનતાં, વર્ષો, લાગી, થોડાં, અઠવાડિયાંમાં, રોગ, પેદા, એઇડ્ઝ, બચાવની, બનાવવામાં, પ્રયાસ, એવો, નીરોગી, વ્યક્તિમાં, એઇડ્ઝને, નિષ્ક્રિય, બાનાવી, પ્રાણીના, એવી, શક્યતા, ઊભી, international, aids, vaccine, initiative, જુલાઈના, ત્રીજા, અઠવાડિયામાં, અભ્યાસલેખ, છપાયો, ગૌમાતા, ભલા, બહુ, જરૂરી, nature, આવશે, રસીમાં, એઇડ્ઝની, દિવસ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
11 08 2017 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા દિવસ ઓગસ્ટ 11 2017 science samachar episode 18 ૧ ગાયના ઍન્ટીબોડી એઇડ્ઝની રસીમાં કામ આવશે જુલાઈના ત્રીજા અઠવાડિયામાં nature સામયિકમાં એક અભ્યાસલેખ છપાયો છે એ જોતાં તો ગૌમાતા આપણા ભલા માટે બીજું પણ એક બહુ જરૂરી કામ કરે છે international aids vaccine initiative iavi ના ઍન્ટીબોડી વિભાગના ડાયરેક્ટર ડેવિન સોક લખે છે કે hivને અવરોધે એવા ઍન્ટીબોડી માણસના શરીરમાં બનતાં વર્ષો લાગી જાય છે પણ એ જ ઍન્ટીબોડી ગાયના શરીરમાં માત્ર થોડાં અઠવાડિયાંમાં બની જાય છે રોગ સામે શરીર પોતે જ યોદ્ધાઓ પેદા કરે છે આ યોદ્ધાઓ એટલે ઍન્ટીબોડી ડેવિન સોક કહે છે કે એઇડ્ઝ સામે બચાવની રસી બનાવવામાં એક પ્રયાસ એવો છે કે નીરોગી વ્યક્તિમાં એઇડ્ઝને નિષ્ક્રિય બાનાવી દે તેવા ઍન્ટીબોડી બનાવવા પરંતુ હવે આવા ઍન્ટીબોડી પ્રાણીના શરીરમાં પણ બનાવી શકાય એવી શક્યતા ઊભી થઈ છે hivના ક્રૉનિક દરદીઓના શરીરમાં અમુક ઍન્ટીબોડી બનતા હોય છે તેના આંકડા લાંબા હોય છે એટલે એ ખૂણેખાંચરે ભરાઈ બેઠેલા hivને દબાવી દે છે ગાયના લોહીમાં પણ આવા જ ઍન્ટીબોડી જોવા મળ્યા છે એટલે હવે રસી જ જો ઍન્ટીબોડીની હોય તો hiv પર કાબૂ મેળવી શકાય સંદર્ભઃ અહીં 0 0 0 ૨ સાપની જેમ સરકતો રૉબોટ ધરતીકંપ વખતે કે કોઈ મકાન ધસી પડે ત્યારે અને મુંબઈ આના માટે નામચીન છે મલબામાં કોઈ જીવતું બચ્યું છે કે નહીં તે શોધવાનું કામ કેટલું સાહસ માગી લે છે એવુંય બને કે બચાવવાના પ્રયાસમાં જ નીચે દબાયેલા કમનસીબનો જાન જાય એના બદલે એવું કંઈક હોય કે જે જઈને શોધી લાવે તો કેવું સારું થાય સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એક રૉબોટ બનાવ્યો છે જે સાપની જેમ પોતાનું શરીર સંકોચીને આગળ સરકે છે આ રૉબોટ પાતળી નળી જેવો છે અને એનાં પડો એની અંદર જ છે જે એની બહારની કાંચળી માં છેડાના ભાગમાંથી અંદર જાય છે આમ શરીર ક્યાંક ફસાઈ જાય તો પણ એ આગળ વધે છે અને લાંબો થતો જાય છે એના મુખ આગળ એક કેમેરા છે જે દૃશ્યો ઝડપતો જાય છે અને પાછળ એના પર નજર રાખતી ટીમને મોકલતો જાય છે એ લવચીક હોવાથી કોઈ અવરોધ આવે તેને પણ પાર કરીને પોતાનો રસ્તો શોધી લે છે અખતરાઓમાં એ ગુંદરિયા કાગળ પર ચોંટ્યા વિના આગળ વધતો રહ્યો બરફની લાદીમાં પણ સરકતો રહ્યો આ વિડિયો જૂઓઃ માત્ર ધરતીકંપ જેવી હોનારતમાં જ નહીં આપણા શરીરની સૂક્ષ્મ ધમનીઓમાં પણ એ જઈ શકે હજી એનો પહેલો નમૂનો જ તૈયાર થયો છે હજી તો ઘણું કામ બાકી છે પણ ભવિષ્ય ઊજળું છે એ વાતમાં શંકા નથી સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૩ dna માં ફિલ્મ રેકૉર્ડ કરી અને ફરી જોઈ પણ ખરી હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માણસના dnaમાં એક ફિલ્મ ગોઠવી દીધી અને પાછે એ ચલાવીને જોઈ પણ લીધી ફિલ્મ કંઈ બજરંગી ભાઈજાન જેવી નથી પણ ફિલ્મ તો ફિલ્મ છે આ ચિત્ર જૂઓઃ એમણે બૅક્ટેરિયાના dnaમાં ઘોડદોડની પાંચ ફ્રેમ રેકૉર્ડ કરી ઉપરની તસવીરમાં દોડતો ઘોડો બૅક્ટેરિયાના જીનમાં દોડે છે વૈજ્ઞાનિકો કહે છે કે આ મોલેક્યૂલર રેકૉર્ડર છે શક્ય છે કે ભવિષ્યમાં રીડ આઉટ પણ મળે ન્યૂરો સાયન્ટિસ્ટ સેથ શિપમૅન કહે છે કે અમે કોશોને ઇતિહાસકાર બનાવવા માગીએ છીએ જૈવિક સ્મૃતિ ની સતત નોંધ લેવાની ટેકનોલૉજીઓ તો છે પણ એના ઉપયોગ દરમિયાન વ્યક્તિ બીજું કશું ન કરી શકે શિપમૅન કહે છે કે આ ડિવાઇસ ગોઠવી દીધી હોય તોવ્યક્તિ પોતાની રીતે રહે પણ એની આંતરિક હિલચાલ રેકૉર્ડ થતી રહેશે આમ આ ટેકનોલૉજી એના જીવનમાં આડે નહીં આવે તમારા ચેતાતંત્રમાં ન્યૂરૉનની સ્થિતિ શી છે તેની ફિલ્મ ફાવે ત્યારે જોઈ શકાશે કોશો પોતે જ શરીરમાં બનતી ઘટનાઓ રેકૉર્ડ કરતા હોય તો બીજી ડિવાઇસની જરૂર જ ન પડે દાખલા તરીકે માણસના જિનૉમમાં જીનની સંરચનાના નક્શામાં કંઈ ફેરફાર થાય તો કોશ એને રેકૉર્ડ કરી શકશે વૈજ્ઞાનિકો એ પછી જોઈ શકશે આ પ્રયોગ કરતાં પહેલાં વૈજ્ઞાનિકોએ એ સાબીત કરી દીધું કે dna માત્ર જીન વિશેની જ નહીં કોઈ પણ માહિતી સંઘરી શકે છે આ સગવડને કારણે ધારો કે કૅન્સર હોય તો એના સતત વધતા કોશની ફિલ્મ બની જશે આમ વૈજ્ઞાનિકો એની નકલ પણ લૅબોરેટરીમાં બનાવી શકશે આ વિડિયો જૂઓ એમાં સેથ શિપમૅન બધું સમજાવે છે 5 13 અને 6 31 વચ્ચે ફિલ્મ કેમ રેકૉર્ડ કરીને ફરી જોઈ તે જાણી શકાશે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૪ ઊંઘ ઓછી પડતી હોય તેમને જીવનની ઊજળી બાજુ દેખાતી નથી કૉગ્નિટિવ થેરપી ઍન્ડ રીસર્ચ નામના સામયિકમાં ઇવાન વરગૅસ અને એમની ટીમે કરેલા એક પ્રયોગની માહિતી આપવામાં આવી છે એમણે ૪૦ સંપૂર્ણ સ્વસ્થ લોકોને પ્રયોગ માટે પસંદ કર્યા એમની જોવું હતું કે જો માણસને પૂરતી ઊંઘ ન મળી હોય તો એનું વર્તન કેવું હોય એમણે કેટલાકને સતત ૨૮ કલાક જાગતા રાખ્યા અને બાકીનાને બરાબર આઠ કલાક ઊંઘ લેવા દીધી તે પછી એમણે બધાને કૉમ્પ્યુટર સામે ગોઠવ્યા અને જુદા જુદા ચહેરા દેખાડવાનું શરૂ કર્યું દરેક જણ પોતાનો જવાબ નોંધાવવામાં કેટલો સમય લે છે તેની પણ નોંધ લેવાતી હતી દરેકે ચહેરો જોઈને તરત નોંધવાનું હતું કે એ ખુશ છે દુખી છે કે તટસ્થ આ પ્રયોગે દેખાડ્યું કે જે લોકોને ૨૮ કલાકનો ઉજાગરો હતો એમનું ધ્યાન ખુશ ચહેરાઓ પર નહોતું જતું એમને દુખી ચહેરા વધારે આકર્ષિત કરતા હતા આમ તો આ નાની વાત લાગે પણ હકારાત્મક રીતે વિચારવાની અશક્તિ ડિપ્રેશનનું પહેલું લક્ષણ છે પરંતુ આ પ્રયોગમાં એક રસપ્રદ વાત તો એ જાણવા મળી કે જેમને અનિદ્રાની બીમારી હોય તેવા લોકો પર ઉજાગરાની કોઈ ખાસ અસર નહોતી ચાઇલ્ડ ડેવલપમેન્ટ નામના સામયિકમાં છપાયેલા એવા જ બીજા એક અભ્યાસમાં જોવા મળ્યું કે મોડી રાતે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારાં બાળકોમાં પણ ઊંઘ બગડવાથી ડિપ્રેશનનાં લક્ષણો જલદી દેખાય છે આવાં બાળકો પોતાને જ હીનભાવનાથી જોતાં હોય છે જીવનનો ત્રીજો ભાગ ઊંઘવામાં જાય છે ત્રીજો ભાગ આપણે બરાબર જીવતા ન હોઈએ તો એની અસર બાકીના બે ભાગ પર પડ્યા વિના કેમ રહે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 11 08 2017 02 08 2017 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar episode 18 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 363 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2017 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 જુલાઈ સપ્ટેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 363 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 181 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-181


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Thu, 20 Aug 2026 16:34:47 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2017/08/11/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Thu, 20 Aug 2026 16:34:48 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 18.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=713.0

Meta Tags

title="11/08/2017"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="11/08/2017 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="August 11, 2017 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size167524
load time (s)0.774462
redirect count1
speed download48614
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"