If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2018/04 - 2018.

site address: wallsofignorance.wordpress.com/2018/04/ redirected to: wallsofignorance.wordpress.com/2018/04

site title: 2018

Our opinion (on Thursday 20 August 2026 14:55:30 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


Hashtags existing on this website:




Meta tags:
description=7 posts published by Dipak Dholakia during April 2018;

Headings (most frequently used words):

slavery, india, and, struggle, for, freedom, part, chapter, dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2018, 36, harnish, jani, new, book, તીરછી, નજરે, અમેરિકા, 35, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (120), હતો (54), માટે (49), 2018 (43), હતી (36), નથી (31), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), #એપ્રિલ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (26), જૂન (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હતા (24), એને (23), પછી (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હોય (22), slavery (21), એણે (21), ત્યારે (21), કોઈ (21), freedom (20), struggle (20), પરંતુ (20), કરી (19), dipak (19), india (19), હતું (19), 2013 (18), 2022 (18), કંપની (18), એના (18), પહેલાં (18), નવી (17), dholakia (17), માત્ર (17), વેપાર (17), હવે (17), નહીં (17), એટલે (17), 2011 (16), ઇંટરનેટ (16), the (16), કંપનીએ (16), ગયો (16), એની (16), થયો (16), સૂરત (16), કામ (16), લેખ (15), સાથે (15), મારી (14), 2014 (14), and (14), for (14), તરીકે (14), 2025 (13), કંપનીના (13), થોમસ (13), ગુલામી (12), કર્યો (12), સંદર્ભઃ (12), બહુ (12), આપણે (12), com (11), નહોતો (11), હજી (11), બીજા (11), ત્યાં (11), મૃત્યુ (11), કરીને (11), કર્યું (10), સુધી (10), આવ્યો (10), વધારે (10), એમણે (10), બારી (9), પડી (9), તૈયાર (9), જહાજો (9), પોતાના (9), https (9), www (9), જોવા (9), એમાં (9), ટકા (9), વાંચી (9), હતાં (9), શરૂ (8), like (8), નામ (8), uncategorized (8), martyrs (8), part (8), chapter (8), આઝાદી (8), માટેનો (8), સંઘર્ષ (8), અથવા (8), પરથી (8), લીધા (8), સંદર્ભ (8), ઉપલબ્ધ (8), john (8), keay (8), company (8), જહાજ (8), એનું (8), કંપનીની (8), અસર (8), એમને (8), પાછો (8), નજરે (8), વિશે (8), હશે (8), વાર (8), આવી (8), લખ્યું (8), વર્ષ (8), ૦૦૦ (8), indian (7), ભારત (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), જેના (7), બાજુ (7), ઈસ્ટ (7), ઇંડિયા (7), જહાંગીરના (7), આપી (7), અંગ્રેજી (7), જવા (7), પાસે (7), થયું (7), બદલે (7), ગયા (7), કરે (7), મળી (7), ત્રણ (7), કહે (7), રીતે (7), જાળ (7), પહેલી (7), મળ્યું (7), પુસ્તક (7), છીએ (7), મળે (7), webgurjari (6), વેબગુર્જરી (6), મૂળ (6), મુખ્ય (6), રાજા (6), કંપનીને (6), પોતાનો (6), રાજદૂત (6), હિંદુસ્તાનમાં (6), કાપડ (6), બનાવી (6), લંડનમાં (6), મોગલ (6), દરમિયાન (6), વેપારી (6), ખબર (6), science (6), થાય (6), જાય (6), આપ્યું (6), પ્રયોગ (6), વચ્ચે (6), જેવા (6), તીરછી (6), શકે (6), રહ્યો (6), લખી (6), લિવર (6), રહ્યું (5), શોધો (5), history (5), ઉપયોગ (5), લેખમાં (5), આપેલા (5), east (5), english (5), અહીં (5), જહાંગીર (5), કંપનીનો (5), જુદા (5), સત્તા (5), સૂરતની (5), ફૅક્ટર (5), બને (5), માલ (5), લંડન (5), વગેરે (5), સારી (5), કારણે (5), પૃષ્ઠ (5), માણસોને (5), બેસ્ટ (5), કરવા (5), બન્ને (5), ચાર્લ્સ (5), લીધો (5), કરવાનું (5), ગયું (5), બાદશાહ (5), સારા (5), કંઈ (5), ભાગ (5), પૃથ્વી (5), વૈજ્ઞાનિકો (5), એવી (5), પુત્ર (5), nature (5), કેમ (5), ઓછી (5), અમેરિકા (5), અમેરિકામાં (5), લેખક (5), જહાંગીરે (5), આવે (5), અંગ્રેજ (5), લખવાનું (5), શકીએ (5), બરાબર (5), કરો (4), ટિપ્પણી (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), વ્યવસાયિક (4), હેતુ (4), સંદર્ભમાં (4), દર્શાવેલાં (4), પુસ્તકો (4), લીધેલી (4), માહિતીનો (4), વ્યાવસાયિક (4), હેતુઓ (4), બીજીયે (4), પૂરક (4), સામગ્રી (4), ફોટા (4), યોગ્ય (4), સ્થાને (4), voyage (4), harper (4), collins (4), publishers (4), epub (4), edition (4), june (4), 2010 (4), isbn (4), 978 (4), 007 (4), 39554 (4), copyright (4), 1991 (4), honourable (4), વિચાર (4), માગતો (4), આથી (4), નક્કી (4), બીજી (4), દેવા (4), દરબારમાં (4), મોકલ્યો (4), નહોતી (4), કાંઠે (4), પહેલો (4), તેને (4), ભાષામાં (4), મેળવી (4), જોતો (4), સુવાલી (4), પહોંચ્યો (4), સમાચાર (4), અંતે (4), સૂરતના (4), પહોંચી (4), એનો (4), લાગ્યું (4), ખાતરી (4), મુકર્રબ (4), ખાને (4), કહ્યું (4), શું (4), થયા (4), વેપારમાં (4), પ્રકરણ (4), ભારતઃ (4), samachar (4), episode (4), ચંદ્ર (4), બન્યો (4), બની (4), ભેજ (4), પાણી (4), મશીન (4), શરીરમાં (4), એમના (4), સામાન્ય (4), વાંચવા (4), અમેરિકન (4), લોકો (4), હું (4), આજે (4), નજર (4), જઈએ (4), કારણ (4), સૌથી (4), પડે (4), શાહજહાં (4), મૅથવૉલ્ડ (4), ગાંસડી (4), નૂર (4), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), પસંદ (3), foster (3), લેવાનું (3), પોર્ચુગીઝ (3), વેપારીઓ (3), મોકલતી (3), જરૂરી (3), પોર્ટુગલની (3), રાખી (3), જેમ (3), એજન્ટો (3), સફળતા (3), સૂરતને (3), તેમ (3), ટાપુ (3), ભરીને (3), સૂરતથી (3), શબ્દો (3), તૈયારી (3), લંડનની (3), રાતા (3), દબાણ (3), પત્ર (3), લૅન્સ્લૉટ (3), કૅનિંગ (3), કેનિંગ (3), પહેલા (3), વાત (3), દિવસ (3), શકશે (3), બેસ્ટને (3), બંધ (3), મહિને (3), કપ્તાન (3), પડતી (3), એમની (3), માણસ (3), વર્ષે (3), શકાય (3), ઘણી (3), આપણી (3), આપણા (3), પિંડ (3), http (3), એવું (3), બનાવ્યું (3), articles (3), 018 (3), new (3), શરીરની (3), રચના (3), સ્કૂલ (3), જાણવા (3), ખાલી (3), આખી (3), કરતાં (3), બધા (3), આખું (3), જેવું (3), ફેલાયેલી (3), બીજો (3), મહિનામાં (3), સંશોધકોએ (3), વર્ષના (3), હેઠળ (3), જશે (3), harnish (3), jani (3), book (3), અંગત (3), આનો (3), જ્યાં (3), લેખોમાંથી (3), વખતે (3), સમાજ (3), હાથમાં (3), મળ્યો (3), મેં (3), જીવનને (3), જોયા (3), કરીએ (3), મને (3), દેખાતો (3), પૂરતું (3), બાદશાહે (3), હૉકિન્સ (3), વેપારની (3), પ્રભાવિત (3), કરતા (3), લઈને (3), ખરેખર (3), આવ્યું (3), આગળ (3), અમદાવાદ (3), દેશના (3), જગ્યાએ (3), રોને (3), બેઠો (3), શાહજાદા (3), ખુર્રમના (3), બાદશાહને (3), પોતાની (3), પ્રેસીડેન્ટ (3), સ્થિતિ (3), લાગી (3), સૂરતમાં (3), રહી (3), ઘટીને (3), પીટર (3), બુરહાનપુર (3), નીકળ્યો (3), હાલત (3), જોઈને (3), ખરાબ (3), બીજાં (3), બધાં (3), નફો (3), આવ્યાં (3), બેગમ (3), મહેલ (3), ઓળખતા (3), અપાયું (3), વેચી (3), માળવાળો (3), છૂટી (3), કલ્ચર (3), માનસિક (3), આરોગ્ય (3), મોટું (3), રીત (3), લિવરને (3), ટ્રાન્સપ્લાન્ટ (3), સ્ટોરેજમાં (3), રાખેલું (3), ચાંચિયાગીરી (3), ચાંચિયાએ (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 363 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), બુધ (2), આવો (2), email (2), address (2), thomas (2), edited (2), william (2), આપવા (2), ખર્ચ (2), હમણાં (2), પોર્ચુગીઝોના (2), પાછળ (2), નવો (2), વિલિયમ (2), હિંદુસ્તાનના (2), વેપારનો (2), વેપારને (2), કાયમી (2), ધોરણે (2), ભારતમાં (2), પુલાઉ (2), સૂરતનો (2), જલદી (2), તરફ (2), પહેલું (2), બ્રિટનમાં (2), ઘણું (2), લંડનના (2), એશિયામાં (2), દેશે (2), બોલાય (2), હિંદુસ્તાનનું (2), ચાદરો (2), નરમ (2), આવવા (2), સુવાલીની (2), માર્ગ (2), બેસ્ટે (2), દિવસની (2), લડાઈ (2), મોગલો (2), ફરમાન (2), મંજૂરીની (2), મહોર (2), મળ્યા (2), હુમલો (2), કરવાની (2), ચાર (2), કંપનીનાં (2), જહાજોને (2), ફતેહ (2), કેદ (2), બદલામાં (2), છોડાવવા (2), દૂર (2), ગામ (2), સમુદ્રમાં (2), મિડલટનના (2), નજીક (2), મૂક્યો (2), થોડા (2), ભાઈ (2), પોલ (2), જહાજમાં (2), પામ્યા (2), એમનો (2), જનરલ (2), તેના (2), તારીખે (2), માં (2), ખાનને (2), શાહી (2), ૧૬૧૨ની (2), ફૅક્ટરી (2), કાઢ્યો (2), ફરી (2), સપ્ટેમ્બરમાં (2), સાગરખેડૂ (2), સારો (2), તોય (2), leave (2), comment (2), from (2), કેટલીક (2), તેમાં (2), પૃથ્વીનો (2), પીગળી (2), જન્મ (2), બન્યા (2), news (2), સમીર (2), શબ્દોમાં (2), હવામાંથી (2), રણપ્રદેશમાં (2), રહે (2), સંશોધન (2), લેખઃ (2), organ (2), releases (2), શૉક (2), ઍબ્ઝોર્બર (2), શરીરના (2), તપાસ (2), જોઈ (2), સખત (2), યુનિવર્સિટીની (2), ન્યૂ (2), માનતા (2), અંદર (2), નીચે (2), પેશીઓ (2), ટકાવી (2), આપણાં (2), સફળ (2), આની (2), ખાસ (2), cell (2), d41586 (2), ભારે (2), કેટલાક (2), આહાર (2), કૅલરી (2), ચયાપચયની (2), ક્રિયા (2), ઘડપણનાં (2), લક્ષણો (2), કરવામાં (2), કૅલરીવાળો (2), આપવામાં (2), થતો (2), ઘટાડો (2), વજન (2), હોવાનું (2), કર્યાં (2), અભ્યાસ (2), વિશેનો (2), દેશ (2), વિરુદ્ધ (2), અમે (2), વાંચ્યા (2), લેખો (2), લાગ્યો (2), છું (2), મારા (2), ઍગ્ન્યૂ (2), નવું (2), કરીશ (2), છેલ્લા (2), હાસ્યકાર (2), દરેક (2), કૌતુક (2), વિસ્મયથી (2), અભિપ્રાય (2), અપરાધભાવ (2), વિના (2), છતાં (2), ક્યારેક (2), હરનિશભાઈ (2), સમય (2), ઍપ્રિલ (2), આવેલી (2), ભેગા (2), his (2), કરતો (2), જરાયે (2), રજૂ (2), ઇંગ્લૅંડના (2), કરાર (2), અંગે (2), દેખાડી (2), જહાજોના (2), જ્યારે (2), જહાંગીરને (2), માણસોની (2), સામે (2), આવાં (2), અણસાર (2), હિંદુસ્તાન (2), હજાર (2), લખે (2), છેઃ (2), મળવા (2), આપે (2), ફારસ (2), માન (2), મોકલવાની (2), પોતે (2), કર્યા (2), ભાવ (2), દેખાડ્યો (2), શબ્દ (2), જેટલા (2), આવ્યા (2), પોતાને (2), રાજાના (2), નહોતું (2), મારીને (2), સંયોગોમાં (2), ભરેલો (2), હાકેમ (2), વ્યવહાર (2), બદલી (2), ધારણ (2), ગાદીએ (2), પૌંડ (2), ખાનગી (2), લીધાં (2), રાજપુરુષ (2), લાભ (2), ફૅક્ટરીઓ (2), સમજૂતી (2), ગોવામાં (2), શક્યા (2), ગળી (2), મોત (2), રાસ્ટેલ (2), મંડી (2), થતાં (2), વીસ (2), આખા (2), જતા (2), સંખ્યા (2), ૧૬૨૦ (2), દુકાળની (2), આફત (2), નું (2), પુત્રો (2), દારા (2), મહંમદ (2), ઔરંગઝેબ (2), દુકાળ (2), તાજ (2), વર્ષમાં (2), કબજે (2), લેવા (2), માંસ (2), માણસને (2), ઊડતી (2), કરોડ (2), ઑક્ટોબરે (2), જહાંગીરનું (2), વર્ષની (2), ખુર્રમ (2), સંભાળી (2), ફેબ્રુઆરીએ (2), બસ્સો (2), કામકાજ (2), ચાલતું (2), તેની (2), લીધી (2), શેરો (2), એકઠા (2), શકી (2), લાખ (2), માણસો (2), સંતાનો (2), પ્રતીક (2), ઓળખી (2), પ્રતીકને (2), તારણ (2), શીખ્યા (2), વાંચવાનું (2), માળવાળા (2), આપ્યો (2), કોઈએ (2), ઉલ્કામાં (2), સ્થળે (2), ગ્રહોના (2), આવું (2), રણમાં (2), જેને (2), ટુકડા (2), આમાંથી (2), વૈજ્ઞાનિકોએ (2), યૂરેલાઇટ (2), હીરા (2), આના (2), ૧૦૦ (2), વધ્યું (2), લગભગ (2), હથિયારો (2), અસરોની (2), દૃષ્ટિએ (2), સાર્વજનિક (2), પ્રકાશિત (2), રાજકીય (2), નાખે (2), લોહી (2), તાપમાને (2), દેશોમાં (2), અમુકને (2), વૉર્મ (2), કોલ્ડ (2), રહેતી (2), ૧૮૫૮ (2), બોલી (2), લીલામ (2), કંપનીમાં (2), છઠ્ઠી (2), રહીને (2), આંતરિક (2), કોર્ટીને (2), પોર્ટુગલ (2), રાજી (2), વાંધો (2), કોર્ટીન (2), પહેલાની (2), છૂટ (2), જહાજે (2), માનવા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, best, indies, 1612, 1614, asian, educational, services, 1995, જેમ્સને, ગમ્યો, વેપારીઓની, વાતને, મુત્સદીગીરીમાં, મહત્ત્વ, રાજદૂતનો, બધો, ઉપાડી, સંબંધો, બગડ્યા, નાવિકોને, પ્રભાવને, ખાળવાનું, હોદ્દેદારોના, મગજમાં, વીજળી, ચમક્યો, જેમ્સ, નીમે, કેવું, ૧૬૧૪માં, જામી, કીલિંગને, વહીવટ, સંભાળવા, પ્રદેશોમાં, નીમવાની, બેસ્ટની, સુદૃઢ, કરવાનો, કોઈનેય, કલ્પના, શાસનના, રુનમાં, વવાયેલાં, બીજના, અંકુરો, ફૂટી, નીકળ્યા, ફૅક્ટરીનો, ઑલ્ડવર્થ, કાંઠો, છોડીને, બૅન્ટમ, એજન્ટોએ, સમજાવ્યો, સીધા, પહોંચનારું, બનેલું, ટ્વીડને, લોકપ્રિય, વેચાયો, ઉલટું, ટ્વીડની, ધૂમ, નૅપકીનો, ટેબલ, ક્લોથ, બેડ, શીટ્સ, ફર્નિચર, માટેનું, ગંજી, જાંઘિયા, ખરા, મોટાં, ધનાઢ્ય, ઘરોની, શોભા, વધારવા, લાગ્યાં, કેલિકો, કાશ્મીરી, ટાફ્ટા, મસલિન, ઘૂસી, ક્ષેત્રમાં, એકહથ્થુ, કોઈને, નહોતા, માગતા, લડાઈએ, એમનું, વર્ચસ્વ, તોડ્યું, ઇંગ્લૅંડની, ખુલ્લો, લડાઈમાં, નૌકા, કાફલો, કિનારેથી, અહોભાવ, પૂર્વક, ફતેહની, આગરામાં, ભેટ, મળેલી, ચીજવસ્તુઓથી, પ્રસન્ન, ગમે, દીધી, ૧૩૬, પોર્ચુગીઝોએ, બેસ્ટના, કાફલા, હટી, કબજામાંથી, છૂટેલાં, પહોંચ્યાં, સત્તાવાળાઓ, જહાજને, બાન, પકડી, લીધું, શહેરના, મહાજનો, સમજાવવા, જહાજનો, કબ્જો, ગામે, ચાલ્યો, દિવસોમાં, જેમ્સના, મોંઘી, ભેટો, સંગીતકાર, ભાઈઓ, આગરા, જ્યોર્જ, વંશમાં, ૧૮૫૭ના, સ્વાતંત્ર્ય, સંગ્રામમાં, ભારતનો, ગવર્નર, પરિવાર, પહેલેથી, સંકળાયેલો, મિડલટને, મોગલોનાં, હુમલા, બદલો, મુસીબત, મુશ્કેલીભર્યું, બેન્ટમ, સુરતના, લાંગરે, પાંચમી, જાદુ, jadoa, નામનો, સાથીઓ, ચૂક્યા, રોકાયો, જાદુએ, મનાવી, ખાન, લાંચિયો, હંગામી, ચાળીસ, દિવસમાં, બાદશાહના, દૂત, મોકલે, મંજૂરી, મિડલટનનું, ફૅક્ટરોને, હાંકી, કાઢ્યા, પૃષ્ઠ૧૦૫, સાતમી, સપ્ટેમ્બરે, તાપી, નદીના, મુખપ્રદેશમાં, મિડલટન, શરૂઆતમાં, એજન્ટ, મકર્રબ, બંદરેથી, હાલ, વેપારીને, બનાવીને, જેથી, જઈને, જમાવે, પહોંચવામાં, મુશ્કેલીઓ, નાવિકને, બનાવવાનો, જાણતો, રસ્તો, નીમ્યો, નાવિક, નેતા, રોના, આગમન, space, 39841, moon, formed, synestia, earth, crash, theory, html, ટક્કર, થોડાં, વર્ષોમાં, હજારેક, ચંદ્રની, ખાસિયતો, માનવાથી, સમજાવી, ચન્દ્ર, થિયરીઓ, થિયરીનો, ઉમેરો, કદાચ, ચાંદામામા, મામા, માતાના, મોટાભાઈ, ધગધગતા, લાવાનું, મહા, વાદળ, ધાતુના, મહાકાય, ખડક, ગરમીથી, લાવા, ચંદ્રને, આપનાર, આવા, વાદળને, સિનેસ્ટિયા, ગ્રહો, પહેલાંના, કાળમાં, મહાટક્કરને, ધાતુનો, કલાકારે, બનાવેલું, કાલ્પનિક, ચિત્ર, mit, edu, field, tests, device, harvests, water, desert, air, 0322, bbc, programmes, p06222nh, player, રાવના, જાણીએઃ, મૅસેચ્યૂસેટ્સ, ઇંસ્ટીટ્યુટ, ટેકનોલૉજીના, સંશોધકો, રાવ, હ્યુન્યો, કિમે, ઉપકરણ, શોષી, પીવામાં, લાગે, તેવું, હવામાં, ટકાથી, ઓછો, તેવા, કસોટીએ, પાર, ઊતર્યું, સૌર, શક્તિથી, ચાલે, ઍરિઝોનાના, ટેમ્પે, શોષીને, metal, organic, framework, mof, નામનું, સાધન, વ્યાપારી, રણની, s41598, 23062, fig3, newscientist, article, 2164903, newly, discovered, human, may, help, explain, how, cancer, spreads, nyulangone, org, press, researchers, find, missed, gold, standard, methods, visualizing, anatomy, disease, બાયોપ્સી, જોયું, સંરચનાનાં, ખાનાંઓમાં, પ્રવાહીને, કેન્સરના, સમજાયું, કૅન્સર, ભાગમાંથી, ભાગમાં, મારફતે, જતું, રચનામાં, વસ્તુ, પરિણામો, દેખાડ્યાં, થિસેએ, વિચાર્યું, ઇજે, ક્યાંય, નાકની, neil, theise, ઇઝરાએલની, માઉંટ, સાઇનાઇ, બેથ, હૉસ્પિટલમાં, એન્ડોસ્કોપિસ્ટોએ, અણધાર્યા, પિત્તાશયનાં, પિત્તવાહકો, bile, ducts, ફરતે, રક્ષણાત્મક, તારણો, ન્યૂયૉર્ક, મૅડિસીનના, પ્રોફેસર, નીલ, થિસે, યૉર્ક, મૅડીસીનના, પૅથોલૉજિસ્ટોએ, શોધ, ત્વચાની, ફેફસાં, પાચનતંત્ર, મૂત્રાશય, ધમનીઓ, વગેરેના, રક્ષણ, પાતળી, ઘટ્ટ, એકબીજા, જોડાયેલાં, પ્રવાહીથી, ભરેલાં, ખાનાં, જેવી, જગ્યાઓ, જગ્યાઓની, શ્રેણીને, મજબૂત, collagen, લવચીક, elastin, પ્રોટીનની, રાખે, અંગો, પેશીઓને, તૂટતી, બચાવે, માનવ, શરીરને, સમજવાના, પ્રયત્નોની, શાકમાં, કોળું, મોટી, કેન્સર, રોગો, પ્રસરે, જાણવાનો, ખુલ્યો, પ્રકાશન, ૨૦૧૮, metabolism, fulltext, s1550, 4131, 30130, 03431, ec_id, 20180330, પ્રયોગનાણ, પરિણામોએ, જગાડ્યો, માગે, સતત, કેલરીવાળો, આપીને, ડાયેટિંગ, રાખવા, અમુક, ઘટાડવાથી, ટૂંકી, આવરદાવાળા, ઉંદર, જીવો, લાંબી, આવરદાના, જીવ, જણને, ખોરાક, બાકીના, સામાન્યપણે, ખાતા, રહ્યા, ગ્રુપ, કૅલરીનો, ક્રિયામાં, ધાર્યા, નોંધાયો, સરેરાશ, કિલો, કેટલું, ઘટ્યું, ઉંમરની, જણાયું, અભ્યાસમાં, લેવાથી, ચયાપચય, ધીમી, વિલંબથી, દેખાય, calerie, comprehensive, assessment, long, term, effects, reducing, intake, energy, પ્રોગ્રામ, ધરાવતાં, સ્ત્રી, પુરુષોને, છેક, ટકી, રહ્યાં, ધીમું, ઘડપણ, પરિચય, લાંચરુશ્વતનો, અભાવ, કામમાં, પ્રામાણિકતા, અનુભવો, થતા, દુર્વ્યય, ચોંકાવનારો, ઉપભોક્તાવાદી, ખાતાં, વધે, ફેંકી, દેવાય, આઘાતજનક, આટલો, બગાડ, ઇકોનોમીને, ફાવે, બચત, વસ્તુની, પૈસાની, આર્થિક, સિદ્ધાંતથી, મંદિરોમાં, ભોજન, અફસોસ, મંદિરો, બનાવીએ, હૉસ્પિટલ, યુનિવર્સિટી, જવાબ, કોણ, વાંચતો, લેખકને, સમજ્યો, ખોટો, પડું, સાંભળ્યું, અમેરિકાસ્થિત, ગુજરાતીઓના, પ્રિય, કાળિયો, ધોળિયો, કહેવાની, હિંમત, કરું, હરનિશભાઈની, ડેમોક્રેટ, હોવાનો, પૂરો, સંભવ, જાતિગત, મિથ્યાભિમાનથી, મુક્ત, કેટલાયે, માનવતાવાદી, દૃષ્ટિકોણ, પ્રગટ, ચૂંટણી, વિશેના, જૂના, ઉપરાષ્ટ્રપતિઓ, માહિતી, જેવો, નીવડ્યો, વાઇસપ્રેસીડેન્ટો, લિંડન, હૉનસન, જેરલ્ડ, ફૉર્ડ, ધ્યાન, સ્પિરો, છપાયેલું, આંખને, ખૂંચતું, એકરંગી, હોતો, અનેકરંગી, વ્હાઇટ, બ્લૅક, હિસ્પૅનિક, એશિયન, ઇંડિયન, મૅક્સિકન, વસે, લેખકે, સમાજનો, કયો, રંગ, સડસડાટ, પાના, નાખતો, કાળા, કામણગારા, અટક્યો, લેખના, સમર્થનમાં, સાતમો, વસુધૈવ, કુટુંબકમ, વાંચવાની, ભલામણ, ઉપરાંત, ૨૯મો, દુનિયા, રંગરંગીલી, સ્તરનો, તમે, હસવાનું, ધારીને, માનનીય, શ્રી, રતિલાલભાઈ, બોરીસાગરની, ચેતવણી, કવર, લેવી, હાસ્યરસનું, હાસ્યકારનું, હરનિશભાઈના, લખવાનો, મોકો, હસાવવા, લખતો, દુનિયામાં, આઉટસાઇડર, જીવતો, જીવે, રીતને, અન્ય, કોમના, સારામાઠા, પ્રસંગે, ક્રિયાને, બાંધતા, ઘરે, આવીને, વાતો, તુલનાઓ, અભિપ્રાયો, બનાવે, અમેરિકાને, માને, રાજપીપળા, કપાતાં, દેશો, હોવાથી, પુસ્તકનું, ઊંડી, વેધક, શકાયું, હોત, વ્યામોહ, જાનીનું, રામનવમીના, દિવસે, કૂરીઅર, રામનવમીનું, મનેય, ખોલીને, આવતાંજતાં, મેટ્રોમાં, સાત, કુલ, ૩૨મો, વાંચ્યો, અમસ્તા, પંચોતેરમા, તંત્ર, લેખની, તારીખ, ૧૩મી, ૨૦૧૬, વાક્ય, રામનવમીએ, જીવનનાં, પંચોતેર, વરસ, પૂરાં, રામનવમી, ગઈકાલે, ઓહો, સુખદ, સંયોગ, સાતના, અંકને, શુભ, માનીએ, હરનિશભાઈએ, ૭ના, અંક, અભિનંદન, embassy, sir, roe, court, great, mogul, 1615, 1619, narrated, journal, correspondence, contemporary, records, કારકિર્દીને, મૂલવવી, મોકલવાનો, નિર્ણય, રાજાએ, પેરવી, ગયેલા, કહેવાતા, દૂતો, મિત્ર, વિશ્વાસુ, બાદશાહથી, અંતર, રાખ્યું, કારકિર્દીનાં, રાજદુત, વર્તન, કોઠું, હાથે, ફર્યો, કરારનો, દસ્તાવેજ, સમક્ષ, પક્ષમાં, એકતરફી, રીતભાતથી, ગંભીરતા, ઘમંડના, છાંટા, ભારતને, ઊડ્યા, કાફલાના, તુચ્છકારથી, ઢગલાબંધ, ફરિયાદો, ફૅક્ટરોનો, વાંક, સત્તાના, અધિકારીઓ, નમતું, જોખે, થાઓ, ઘેંસ, ઉચ્ચારણોમાંથી, ભવિષ્યમાં, શાસકો, કેવા, ઉદ્દંડ, ઘમંડી, હોઈ, તેનો, છોડવાનું, qualityeને, કાં, તમારા, દુશ્મનો, પેદાથાય, તમને, વેઠવું, તમારું, વરસના, રૂપિયામાં, વકીલ, રાખશો, રાજદૂતો, પેઠે, લેશે, બોલતાં, કંટાળો, જોયેલાં, સ્થાનોમાં, નિર્જીવ, અધમાધમ, સ્થાન, ૧૭મી, ૧૬૧૫ના, લૉર્ડ, કેરી, lord, carew, પરના, પત્રમાં, તુમાખી, દેખાઈ, પાછા, જવું, શહેરની, બાંધણીથી, નોંધમાં, અંગ્રેજોને, પકડાયેલા, ફરિયાદ, ઘટતું, amadauas, amdavaz, તુર્કી, રાજદૂતને, એટલું, તબીયતના, પૂછ્યા, phisition, physician, જોતાંવેંત, બોલાવી, પરવાનગી, લેવાની, જરૂર, ૧૧૫, સન્માનથી, અધિકારપત્રો, પ્રત્યે, વાંચીએઃ, ઘમંડ, એમનાથી, જુદો, એવા, વર્ગના, લોકોને, સમજતો, હિંદુસ્તાનને, નીચી, પાછળથી, હિન્દુસ્તાનીઓ, કદર, જાણતા, રાજાનું, અપમાન, not, sufficiently, understand, rights, belonging, qualitye, શબ્દોના, સ્પેલિંગ, પ્રકારે, ઉચ્ચાર, કરવાથી, લખાય, સમજી, શકાશે, માનવો, શબ્દની, વખતની, ભાષા, બાબતો, જાણવી, પ્રતિનિધિઓ, પ્રતિનિધિ, ગણાવ્યા, પોતાનું, જાળવ્યું, ઍડવર્ડને, કાઢી, બદલાયેલા, મહત્ત્વાકાંક્ષાઓથી, વર્ષનો, યુવાન, ઊતર્યો, હાકેમને, કશી, વિસાતમાં, કસ્ટમની, અંગતપાસ, કર્મચારીઓ, તરત, છેલ્લે, નાખ્યો, વહીવટમાં, વહાલો, ઉત્તરાધિકારી, ૧૬૧૫માં, જેમ્સે, ખર્ચે, સંબંધ, ડિપ્લોમૅટ, પાર્લમેન્ટનો, સભ્ય, યોગ્યતા, સજાગ, વાર્ષિક, પગાર, ૬૦૦, રોએ, નીમણૂક, સ્વીકારી, તેનું, નાણાકીય, ભીડમાં, લગ્ન, મુત્સદીગીરીનું, ઈશ્વરકૃપા, વળી, કંઈક, દેખાડવાની, મહેચ્છા, માણસોના, ખાધાખોરાકીનો, ભોગવવા, શરત, ફૅક્ટરોના, કામકાજમાં, માથું, મારે, વિચક્ષણ, માનતો, cornell, university, library, badshah, nama, abdu, hamid, lahori, shah, jahan, original, પડતીનો, કોરોમંડલ, મલબારને, ફૅક્ટરીઓને, બંગાળમાં, પ્રવેશ, સિંધના, લાહિરીબંદરમાં, રાસ્ટેલના, ફૅક્ટરીને, અધીન, ચાલતી, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદની, કરવી, શાણપણ, માન્યું, ૧૬૩૫માં, સુધરવા, સૂરતમાંથી, દરરોજ, મળતું, ૩૦૦૦, આપતું, ૩૦૦, એકલા, થયાં, ફૅક્ટરીમાં, ૨૧માંથી, ખુદ, મરાયો, ૧૬૩૩માં, બેઠા, નવેમ્બરમાં, ગામની, વધો, બીજે, પહોંચો, રસ્તે, સડતી, લાશોની, ગંધ, દોઢસો, વણકરો, કસબીઓને, રસ્તામાં, ગામો, વણકર, જોડાઈ, વણઝાર, પેટનો, ખાડો, પૂરવાની, આશાએ, ૧૭૦૦, પાસેના, સુવાલીમાં, અઢીસોથી, કુટુંબો, તેમાંથી, બાર, મરવા, વાંકે, જીવતાં, કપરો, પારસ, સ્થળોએથી, અનાજ, ચોખા, મંગાવવાનું, કારણોની, ૧૬૧૧થી, મોકલ્યાં, પછીના, દસકામાં, ૧૬૩૦, મોકલી, શકાયાં, દાયકામાં, ૧૫૫, ૧૬૪૦, ઘમસાણ, ચાલ્યું, શાહજહાંની, આલિયા, પટરાણી, મુમતાજ, અર્ઝમંદ, બાનુ, ૧૪મા, સંતાનને, આપતાં, પુત્રીઓ, ત્રીજું, સંતાન, મોટો, શિકોહ, ચોથો, શુજા, છઠ્ઠો, દસમો, મુરાદ, બખ્શ, વહાલી, શાહજાહાંને, અપશુકનિયાળ, બેગમનું, યાદમાં, તાજમહેલ, બનાવવાની, શરૂઆત, લોકોની, પેટ, ખાવાનું, માગો, શાહજહાંનાં, પ્રદેશો, રાજ્યના, વિદ્રોહીઓને, દબાવવાનું, ચાલુ, ૧૬૨૯માં, વરસાદ, પડ્યો, ૧૬૩૦નું, કોરું, ગુજરાત, દખ્ખણ, ગોઝારા, દુકાળમાં, સપડાયાં, ભૂખથી, ટળવળતાં, અનાજનો, દાણો, નામા, અબ્દુલ, હમીદ, લાહોરી, રોટી, જાન, જાનના, નાન, એટલી, વણસી, બીજાને, ખાવા, બાળક, પ્રેમ, જાગતો, લાલસા, જાગતી, હરિયાળાં, ખેતરો, ઝૂમતાં, ધૂળની, ડમરીઓ, લંગરો, અમદાવાદમાં, દેખાતી, સલ્તનતે, રૂપિયા, બધી, મહેસૂલી, આવકમાંથી, ૧૧મો, રાહત, ખર્ચ્યો, જાને, નાને, ૧૬૩૦નો, ભયંકર, ૧૬૨૭ની, ૨૮મી, શહેનશાહ, ઉંમરે, શહરયારને, નકામા, સૌની, ગુજરાતમાં, પહોંચે, જહાંગીરની, મહલ, માગતી, શૂજા, માણસોએ, શહેરમાં, અંધાધૂંધી, ફેલાય, ખુશરોના, બુલાકીને, વચગાળા, સોંપી, મહલની, મહેલમાંથી, હકાલપટ્ટી, પુત્રોને, ૧૬૨૮ની, ૬ઠ્ઠી, ગાદીનશીન, ૧૬૨૦માં, ધમધોકાર, ચાલી, કેન્દ્દ્ર, ફૅક્ટરીના, અધિકારીને, પ્રેસિડન્ટ, પ્રેસીડન્સી, મલબારથી, માંડીને, સમુદ્રનાં, કેન્દ્રોને, મૂકવામાં, પ્રેસીડન્ટ, સુધીમાં, પ્રમુખના, ઘરમાંથી, જગ્યા, ખરીદી, ખેપ, અલગથી, વેચીને, વધારો, ૧૬૧૩માં, ૧૬૧૭માં, પૌંડના, ઑફિસમાં, સ્ટાફમાં, પાંચને


Text of the page (random words):
ની સારી અસર એ છે કે ઘડપણનાં લક્ષણો વિલંબથી દેખાય છે calerie comprehensive assessment of long term effects of reducing intake of energy પ્રોગ્રામ હેઠળ સંશોધકોએ સામાન્ય વજન ધરાવતાં ૮૦ સ્ત્રી પુરુષોને પસંદ કર્યાં પરંતુ બે વર્ષના અભ્યાસ દરમિયાન છેક સુધી ૫૩ ટકી રહ્યાં આ પહેલાં સંશોધકોએ ટૂંકી આવરદાવાળા ઉંદર વગેરે જીવો પર આ પ્રયોગ કરીને સફળતા મેળવી હતી પણ માણસ જેવા લાંબી આવરદાના જીવ પર પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો એમાં ૩૪ જણને ૧૫ ટકા ઓછી કૅલરીવાળો ખોરાક આપવામાં આવ્યો અને બાકીના સામાન્યપણે જ ખાતા રહ્યા જે ગ્રુપ પર ઓછી કૅલરીનો પ્રયોગ થતો હતો એમની ચયાપચયની ક્રિયામાં ધાર્યા કરતાં પણ વધારે ઘટાડો નોંધાયો અને બે વર્ષના અંતે સરેરાશ ૯ કિલો કેટલું વજન ઘટ્યું એમના પર ઉંમરની અસર પણ ઓછી થઈ હોવાનું જણાયું આ પ્રયોગનાણ પરિણામોએ ભારે રસ જગાડ્યો છે હવે કેટલાક વૈજ્ઞાનિકો બીજો પ્રયોગ કરવા માગે છે સતત ઓછી કેલરીવાળો આહાર આપીને ડાયેટિંગ પર રાખવા કરતાં મહિનામાં અમુક દિવસ કૅલરી ઘટાડવાથી ચયાપચયની ક્રિયા પર અને ઘડપણનાં લક્ષણો પર શી અસર થાય સંદર્ભઃ ૧ https www nature com articles d41586 018 03431 x wt ec_id nature 20180330 ૨ મૂળ સંશોધન લેખઃ http www cell com cell metabolism fulltext s1550 4131 18 30130 x પ્રકાશન ૨૨ માર્ચ ૨૦૧૮ ૦ ૦ ૦ ૨ શરીરમાં ફેલાયેલી જાળ પહેલી વાર જોવા મળી માનવ શરીરને સમજવાના બધા સફળ પ્રયત્નોની વચ્ચે શાકમાં આખું કોળું જવા જેવું થયું છે આપણા શરીરમાં એક મોટી જાળ ફેલાયેલી છે જેના વિશે માત્ર હવે જાણવા મળ્યું છે આની અસર ખાસ કરીને કેન્સર જેવા રોગો શરીરમાં કેમ પ્રસરે છે તે જાણવાનો નવો માર્ગ ખુલ્યો છે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મૅડીસીનના પૅથોલૉજિસ્ટોએ આ નવી શોધ કરી છે હમણાં સુધી આપણે એમ માનતા હતા કે શરીરની અંદર આપણી ત્વચાની નીચે ફેફસાં પાચનતંત્ર મૂત્રાશય ધમનીઓ વગેરેના રક્ષણ માટે જે પાતળી ચાદરો હોય છે તે ઘટ્ટ પેશીઓ છે પણ હવે જાણવા મળ્યું છે કે એ એકબીજા સાથે જોડાયેલાં પ્રવાહીથી ભરેલાં ખાનાં જેવી જગ્યાઓ છે આ ખાલી જગ્યાઓની આખી શ્રેણીને મજબૂત collagen અને લવચીક elastin પ્રોટીનની જાળ ટકાવી રાખે છે આપણાં અંગો કામ કરતાં હોય ત્યારે આ જાળ શૉક ઍબ્ઝોર્બર તરીકે કામ કરીને પેશીઓને તૂટતી બચાવે છે ઇઝરાએલની માઉંટ સાઇનાઇ બેથ હૉસ્પિટલમાં એન્ડોસ્કોપિસ્ટોએ આ નવી જાળ અણધાર્યા જ જોઈ એમને એમ હતું કે પિત્તાશયનાં પિત્તવાહકો bile ducts ની ફરતે સખત રક્ષણાત્મક પડ હશે પણ એમણે નવી જ રચના જોઈ તે પછી એમણે આ તારણો ન્યૂયૉર્ક યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મૅડિસીનના પ્રોફેસર નીલ થિસે neil theise ને આ પરિણામો દેખાડ્યાં થિસેએ વિચાર્યું કે શરીરમાં ઇજે ક્યાંય આવી જાળ હોય છે કે કેમ એમણે પોતાના નાકની તપાસ કરી તો એમાં પણ એ જ રચના જોવા મળી એ શૉક ઍબ્ઝોર્બર તરીકે તો કામ કરે જ છે પણ એમણે બાયોપ્સી દરમિયાન એ પણ જોયું કે આ સંરચનાનાં ખાનાંઓમાં પ્રવાહીને બદલે કેન્સરના કણ પણ હતા એટલે સમજાયું કે કૅન્સર શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં આ જાળ મારફતે જતું હશે આમ પહેલી વાર શરીરની રચનામાં નવી વસ્તુ જોવા મળી છે સંદર્ભઃ ૧ https nyulangone org press releases researchers find new organ missed by gold standard methods for visualizing anatomy disease ૨ https www newscientist com article 2164903 newly discovered human organ may help explain how cancer spreads ૩ મૂળ સંશોધન લેખઃ https www nature com articles s41598 018 23062 6 fig3 ૦ ૦ ૦ ૩ રણની હવામાંથી પાણી મૅસેચ્યૂસેટ્સ ઇંસ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજીના સંશોધકો સમીર રાવ અને હ્યુન્યો કિમે એવું એક ઉપકરણ બનાવ્યું છે કે જે હવામાંથી ભેજ શોષી લે છે અને એનું પાણી બનાવી દે છે આ પાણી પીવામાં કામ લાગે તેવું છે હવામાં ભેજ તો હોય જ પણ આ મશીન ૧૦ ટકાથી પણ ઓછો ભેજ હોય તેવા રણપ્રદેશમાં પણ કસોટીએ પાર ઊતર્યું છે મશીન સૌર શક્તિથી ચાલે છે એમણે ઍરિઝોનાના ટેમ્પે રણપ્રદેશમાં આ મશીન દ્વારા ભેજ શોષીને પાણી બનાવ્યું metal organic framework mof નામનું આ સાધન હજી તો પ્રયોગ માટે જ છે હજી એના પર વ્યાપારી ધોરણે કામ કરવાનું રહે છે સમીર રાવના શબ્દોમાં જ આ વિશે વધારે જાણીએઃ https www bbc co uk programmes p06222nh player સંદર્ભઃ http news mit edu 2018 field tests device harvests water desert air 0322 ૦ ૦ ૦ ૪ ચંદ્ર પૃથ્વીનો પુત્ર નથી વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્ર આપણી પૃથ્વીનો પુત્ર નથી અને કદાચ ચંદ્ર પહેલાં બન્યો અને પૃથ્વી તે પછી એટલે ચાંદામામા આપણા તો મામા છે પણ પૃથ્વી માતાના મોટાભાઈ છે ધગધગતા લાવાનું મહા વાદળ હતું ધાતુના મહાકાય ખડક ગરમીથી પીગળી જાય ત્યારે લાવા બને છે વૈજ્ઞાનિકો પૃથ્વી અને ચંદ્રને જન્મ આપનાર આવા વાદળને સિનેસ્ટિયા કહે છે ગ્રહો બન્યા તે પહેલાંના કાળમાં મહાટક્કરને કારણે ધાતુનો પિંડ પીગળી ગયો હશે અહીં એનું કલાકારે બનાવેલું કાલ્પનિક ચિત્ર આપ્યું છે આ ટક્કર થયા પછી થોડાં જ વર્ષોમાં ચંદ્ર બન્યો અને પૃથ્વી તે પછી હજારેક વર્ષે બની વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્રની કેટલીક ખાસિયતો એવી છે કે એ પૃથ્વી પછી બન્યો એમ માનવાથી સમજાવી શકાય એમ નથી ચન્દ્ર શી રીતે બન્યો તેના વિશે ઘણી થિયરીઓ છે તેમાં એક નવી થિયરીનો ઉમેરો થાય છે સંદર્ભઃ https www space com 39841 moon formed from synestia earth crash theory html ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 09 04 2018 07 04 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar episode 35 india slavery and struggle for freedom part 1 slavery chapter 6 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૧ ગુલામી પ્રકરણ ૬ થોમસ રોના આગમન પહેલાં મિડલટન ૧૬૧૨ની શરૂઆતમાં સૂરત પહોંચ્યો ત્યારે એને ખબર નહોતી કે ત્યાં કંપનીનો કોઈ એજન્ટ નહોતો અને ફૅક્ટરી પણ બંધ થઈ ગઈ હતી મકર્રબ ખાને એને બંદરેથી જ પાછો કાઢ્યો લંડનમાં કંપનીને મિડલટનના શા હાલ થયા તે ખબર જ નહોતી એટલે એણે ફરી પછી છ મહિને સપ્ટેમ્બરમાં થોમસ બેસ્ટને મોકલ્યો કંપની પહેલાં તો સારા વેપારીને કપ્તાન બનાવીને મોકલતી કે જેથી એ ત્યાં જઈને વેપાર જમાવે પણ સૂરત સુધી પહોંચવામાં બહુ મુશ્કેલીઓ પડતી હતી એટલે સારા નાવિકને કપ્તાન બનાવવાનો વિચાર કર્યો પરંતુ એ વેપારમાં કંઈ જાણતો ન હોય એટલે કંપનીએ રસ્તો કાઢ્યો સારા સાગરખેડૂ અને સારા વેપારી પર એક જનરલ નીમ્યો જે બહુ સારો વેપારી કે નાવિક ન હોય તોય સારો નેતા હોય થોમસ બેસ્ટ એમની નજરે આવો માણસ હતો ૧૬૧૨ની સાતમી સપ્ટેમ્બરે બેસ્ટ તાપી નદીના મુખપ્રદેશમાં પહોંચ્યો voyage પૃષ્ઠ૧૦૫ અહીં એને મિડલટનનું શું થયું તે ખબર પડી મુકર્રબ ખાને કંપનીના ફૅક્ટરોને પણ હાંકી કાઢ્યા હતા આ બાજુ મિડલટને રાતા સમુદ્રમાં મોગલોનાં જહાજો પર હુમલા કરીને બદલો લઈ લીધો હતો બેસ્ટ માટે આ નવી મુસીબત હતી હવે મોગલો સાથે વાત કરવાનું એને વધારે મુશ્કેલીભર્યું લાગ્યું એ તો પાછો બેન્ટમ ટાપુ પર જવા માગતો હતો પણ એ સુરતના કાંઠે લાંગરે તેના બે દિવસ પહેલાં પાંચમી તારીખે કંપનીનો એક જાદુ voyage માં jadoa નામ છે નામનો એક ફૅક્ટર અને એના સાથીઓ એને મળી ચૂક્યા હતા અને ખાતરી આપી હતી કે કંપની વેપાર કરી શકશે એટલે બેસ્ટ રોકાયો અને અંતે બે દિવસ પછી સૂરત પહોંચ્યો જાદુએ મુકર્રબ ખાનને મનાવી લીધો મુકર્રબ ખાન તો લાંચિયો હતો જ આમ બેસ્ટને વેપાર માટે હંગામી શાહી ફરમાન મળી ગયું ખાને ખાતરી પણ આપી કે જહાંગીર બાદશાહ પણ ચાળીસ દિવસમાં એના પર મંજૂરીની મહોર મારી દેશે ખાને બેસ્ટને કહ્યું કે કંપની બાદશાહના દરબારમાં પોતાનો દૂત મોકલે અને મંજૂરી મેળવી લે થોડા જ દિવસોમાં રાજા જેમ્સના પત્ર અને મોંઘી ભેટો સાથે લૅન્સ્લૉટ કૅનિંગ સૂરત પહોંચી આવ્યો લૅન્સ્લૉટ કૅનિંગ સંગીતકાર હતો અને એનો ભાઈ પોલ કૅનિંગ જહાજમાં વેપારી હતો બન્ને ભાઈઓ આગરા ગયા અને ત્યાં જ પહેલાં લૅન્સ્લૉટ અને પછી પોલ બન્ને મૃત્યુ પામ્યા એમનો એક ભાઈ જ્યોર્જ કેનિંગ પણ હતો જેના વંશમાં ચાર્લ્સ કેનિંગ થયો એ ૧૮૫૭ના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતનો ગવર્નર જનરલ હતો આમ કેનિંગ પરિવાર ભારત સાથે પહેલેથી જ સંકળાયેલો હતો સુવાલીની લડાઈ પરંતુ એના પહેલાં પોર્ચુગીઝ કંપનીએ બેસ્ટના ત્રણ માણસોને કેદ કરી લીધા હતા બદલામાં બેસ્ટે એમને છોડાવવા માટે સૂરતથી દૂર સુવાલી ગામ પાસે પોતાના કાફલા સાથે હટી ગયો હતો આ બાજુ રાતા સમુદ્રમાં મિડલટનના કબજામાંથી છૂટેલાં બે જહાજો સૂરતની નજીક પહોંચ્યાં બેસ્ટ પોતાના માણસોને છોડાવવા માગતો હતો એટલે એણે સૂરતના મોગલ સત્તાવાળાઓ પર દબાણ કરવા એક જહાજને બાન તરીકે પકડી લીધું શહેરના મહાજનો એને સમજાવવા ગયા તો એ માણસોને તો જવા દેવા તૈયાર થયો પણ જહાજનો કબ્જો ન મૂક્યો એ પછી સૂરત પાસે સુવાલી ગામે ચાલ્યો ગયો સુવાલી પહોંચ્યો ત્યારે એને સમાચાર મળ્યા કે પોર્ચુગીઝ કંપની એના પર હુમલો કરવાની તૈયારી કરે છે ચાર જહાજો સાથે પોર્ચુગીઝોએ હુમલો કર્યો પણ અંતે લંડનની કંપનીનાં જહાજોને ફતેહ મળી voyage પૃષ્ઠ ૧૩૬ આ ક્ષેત્રમાં પોર્ટુગલની કંપનીની એકહથ્થુ સત્તા હતી અને એ કોઈને આવવા દેવા નહોતા માગતા પણ સુવાલીની લડાઈએ એમનું વર્ચસ્વ તોડ્યું અને ઇંગ્લૅંડની કંપની માટે માર્ગ ખુલ્લો થયો થોમસ બેસ્ટે બે દિવસની લડાઈમાં આ સફળતા મેળવી હતી બીજા દિવસની લડાઈ તો મોગલ નૌકા કાફલો કિનારેથી અહોભાવ પૂર્વક જોતો હતો અંગ્રેજી કંપનીની ફતેહની મોગલો પર બહુ સારી અસર પડી દરમિયાન આગરામાં જહાંગીર પણ ભેટ તરીકે મળેલી ચીજવસ્તુઓથી પ્રસન્ન થયો કે વેપાર માટે તૈયાર થઈ ગયો ગમે તે કારણે એણે ફરમાન પર મંજૂરીની મહોર મારી દીધી સૂરતની ફૅક્ટરીનો પહેલો ફૅક્ટર થોમસ ઑલ્ડવર્થ સૂરતનો કાંઠો છોડીને જેમ બને તેમ જલદી બૅન્ટમ ટાપુ તરફ જવા માગતો હતો પણ એને એજન્ટોએ સમજાવ્યો અને બહુ માલ ભરીને સીધા સૂરતથી લંડન પહોંચનારું સૌ પહેલું જહાજ એનું જ હતું એની પાસે બ્રિટનમાં બનેલું ઘણું કાપડ હતું એને એમ હતું કે એ લંડનના ટ્વીડને એશિયામાં લોકપ્રિય બનાવી દેશે પરંતુ એ માલ તો વેચાયો નહીં થયું ઉલટું એશિયામાં ટ્વીડની ધૂમ બોલાય તેને બદલે લંડનમાં હિંદુસ્તાનનું કાપડ નૅપકીનો ટેબલ ક્લોથ બેડ શીટ્સ ચાદરો ફર્નિચર માટેનું નરમ કાપડ અને ગંજી જાંઘિયા પણ ખરા વગેરે મોટાં ધનાઢ્ય ઘરોની શોભા વધારવા લાગ્યાં અને હિંદુસ્તાનના શબ્દો કેલિકો કાશ્મીરી ટાફ્ટા મસલિન અંગ્રેજી ભાષામાં ઘૂસી ગયા જહાંગીરના દરબારમાં રાજદૂત ૧૬૧૪માં હિંદુસ્તાનમાં કંપનીનો વેપાર જામી ગયો હતો હવે કંપનીએ વિલિયમ કીલિંગને હિંદુસ્તાનના વેપારનો વહીવટ સંભાળવા મોકલ્યો જુદા જુદા પ્રદેશોમાં એજન્ટો નીમવાની એને સત્તા આપી થોમસ બેસ્ટની સફળતા પછી હવે વેપારને કાયમી ધોરણે સુદૃઢ કરવાનો હતો હજી કોઈનેય કલ્પના નહોતી કે ભારતમાં અંગ્રેજી શાસનના પુલાઉ રુનમાં વવાયેલાં બીજના અંકુરો સૂરતને કાંઠે ફૂટી નીકળ્યા હતા બીજી બાજુ અહીં જહાંગીર અને પોર્ચુગીઝ કંપનીના સંબંધો બગડ્યા હતા હમણાં સુધી તો ઈસ્ટ ઇંડિયા કંપની માત્ર વેપારીઓ કે નાવિકોને મોકલતી પણ પોર્ચુગીઝોના પ્રભાવને ખાળવાનું જરૂરી હતું પોર્ટુગલની કંપનીને પાછળ રાખી દેવા માટે કંપનીના હોદ્દેદારોના મગજમાં વીજળી જેમ એક નવો વિચાર ચમક્યો રાજા જેમ્સ જહાંગીરના દરબારમાં પોતાનો રાજદૂત નીમે તો કેવું રાજા જેમ્સને આ વિચાર તો ગમ્યો પણ વેપારીઓની વાતને એ મુત્સદીગીરીમાં બહુ મહત્ત્વ આપવા માગતો નહોતો આથી કંપનીએ રાજદૂતનો બધો ખર્ચ ઉપાડી લેવાનું નક્કી કર્યું ૦ ૦ ૦ મુખ્ય સંદર્ભઃ 1 the honourable company a history of the english east india company by john keay harper collins publishers epub edition june 2010 isbn 978 0 007 39554 5 copyright john keay 1991 ઇંટરનેટ પર ઉપલબ્ધ 2 voyage of thomas best to the east indies 1612 1614 edited by william foster asian educational services 1995 ઇંટરનેટ પર ઉપલબ્ધ ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે આ લેખ વ્યવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો like loading author dipak dholakia posted on 05 04 2018 26 03 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ મારી બારી વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 1 slavery chapter 6 માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 363 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું એપ્રિલ 2018 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 માર્ચ મે bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 216 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-216


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Thu, 20 Aug 2026 14:55:29 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2018/04/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Thu, 20 Aug 2026 14:55:30 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=560.0

Meta Tags

title="2018"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="એપ્રિલ 2018 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="7 posts published by Dipak Dholakia during April 2018"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size305210
load time (s)0.623896
redirect count1
speed download98073
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"