If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2018/09 - 2018.

site address: wallsofignorance.wordpress.com/2018/09/ redirected to: wallsofignorance.wordpress.com/2018/09

site title: 2018...

Our opinion (on Saturday 15 August 2026 10:42:08 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=6 posts published by Dipak Dholakia during September 2018;

Headings (most frequently used words):

slavery, india, and, struggle, for, freedom, part, chapter, dipak, science, samachar, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2018, 31, 30, 47, 29, 28, 46, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, relate,

Text of the page (most frequently used words):
અને (147), 2018 (47), સાથે (38), હતો (38), હૈદર (34), માટે (30), #સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), ટીપુ (29), ઓગસ્ટ (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જુલાઇ (26), ગયો (26), કરી (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), પછી (22), નથી (22), હતું (22), slavery (21), હોય (21), એને (21), અંગ્રેજો (21), freedom (20), struggle (20), 2013 (18), 2022 (18), એટલે (18), હતી (18), dipak (17), પરંતુ (17), 2011 (16), ભાગ (16), એની (16), એના (16), અલી (16), કંપની (16), હતા (16), dholakia (15), એણે (15), વચ્ચે (15), 2014 (14), india (14), for (14), કર્યો (14), ગુલામી (14), એનો (14), કોઈ (14), 2025 (13), and (13), એમણે (13), પહેલાં (13), બીજા (13), આપણે (13), હવે (13), સંઘર્ષ (13), માટેનો (12), ફ્રેંચ (12), અંગ્રેજ (12), ત્યારે (12), ટીપુએ (12), સંદર્ભઃ (11), આઝાદી (11), સામે (11), પાસે (11), શરૂ (10), science (10), થયો (10), વધારે (10), નહીં (10), એનું (10), સામાન્ય (10), મૈસૂર (10), હુમલો (10), ફોજ (10), જાય (9), સુધી (9), ટકા (9), મૃત્યુ (9), શકે (9), જોવા (9), કારણ (9), કરે (9), કર્યું (9), અલીએ (9), બાજુ (9), આપી (9), ટીપુને (9), યુદ્ધ (9), com (8), martyrs (8), www (8), શું (8), રહે (8), https (8), માત્ર (8), રહ્યો (8), રીતે (8), એમના (8), બન્ને (8), થાય (8), નહોતો (8), બની (8), ભારત (8), એમની (8), part (8), chapter (8), ઈસ્ટ (8), ઇંડિયા (8), આવ્યો (8), કંઈ (8), મરાઠા (8), અંગ્રેજોને (8), like (7), uncategorized (7), indian (7), સમાચાર (7), મળે (7), આહાર (7), એમાં (7), મુખ્ય (7), શકાય (7), કામ (7), કરતાં (7), કહે (7), જશે (7), મહંમદ (7), વાત (7), બીજી (7), નહોતા (7), નિઝામ (7), એવું (7), ફરી (7), એકતા (7), નામ (6), મારી (6), webgurjari (6), વેબગુર્જરી (6), tags (6), categories (6), posted (6), author (6), loading (6), નહોતી (6), બનાવી (6), અમુક (6), બૅક્ટેરિયા (6), મળ્યું (6), મોટા (6), the (6), ત્યાં (6), સૌથી (6), દક્ષિણ (6), કરીને (6), તેમ (6), લઈને (6), હશે (6), સુલતાન (6), ઇતિહાસ (6), બહુ (6), કંપનીએ (6), એમને (6), બધા (6), લડાઈ (6), ગયું (6), નહોતું (6), ટીપુના (6), સેરિંગપટમ (6), તરત (6), પોતાના (6), બારી (5), શોધો (5), leave (5), comment (5), પ્રમાણ (5), અસર (5), અભ્યાસ (5), ઘણા (5), કારણે (5), નુકસાન (5), આમાં (5), લગભગ (5), જુદા (5), ahr (5), મળી (5), આથી (5), ખરાબ (5), વખતે (5), રહી (5), લડાઈમાં (5), દીધો (5), પડી (5), કરતો (5), પોતાની (5), એમનો (5), માણસ (5), કરવા (5), થયું (5), વેપાર (5), પહોંચ્યા (5), ભારતઃ (5), સમય (5), કર્યા (5), બિગ (5), જોઈએ (5), કરો (4), પસંદ (4), blocked (4), નવી (4), spam (4), history (4), adventurous (4), subhashbabu (4), samachar (4), releases (4), સંશોધકોએ (4), ખબર (4), પ્રોટીન (4), દિવસ (4), લીધું (4), ઉપયોગ (4), સ્ત્રીઓ (4), ત્રણ (4), દારુ (4), પૌષ્ટિક (4), એમાંથી (4), મળતાં (4), મદદ (4), વિશે (4), ઘણું (4), છીએ (4), છતાં (4), edu (4), બીજું (4), ભારતમાં (4), કરોડ (4), થશે (4), લોકો (4), તરીકે (4), નીચે (4), મોટો (4), હજી (4), પ્રકરણ (4), બાજુથી (4), માર્ગમાં (4), સૈનિકો (4), પાછળ (4), પહોંચી (4), અહીં (4), પોતે (4), પાછો (4), અંગ્રેજોના (4), પેનરોઝ (4), બ્રહ્માંડ (4), એટલું (4), બધું (4), બૅંગ (4), બ્રહ્માંડના (4), ટીપુની (4), ઇતિહાસમાં (4), ઔરંગઝેબ (4), this (3), wordpress (3), other (3), journal (3), જેમાં (3), વ્હેય (3), વગેરે (3), જોયું (3), ફેરફાર (3), ભૂખ (3), પ્રમાણે (3), ઓછું (3), તારણ (3), પોતાને (3), આપ્યા (3), આપ્યો (3), ઘણાં (3), મળ્યો (3), ગાંઠો (3), કોબીજ (3), આંતરડાના (3), આપણા (3), news (3), પ્રકાશિત (3), આજે (3), અબજ (3), કાર્બન (3), આવા (3), એશિયા (3), દેશો (3), ભારે (3), ખાસ (3), આવ્યા (3), tipu (3), sultan (3), mohibbul (3), hasan (3), khan (3), 1951 (3), ઇંટરનેટ (3), ઉપલબ્ધ (3), પડ્યું (3), છેક (3), આખું (3), દરમિયાન (3), કરવાનું (3), આપ્યું (3), અલીની (3), મૈસૂરના (3), પગાર (3), નંજરાજ (3), મરાઠાઓએ (3), જગ્યાએ (3), શાસક (3), પુત્ર (3), નાસિર (3), ચાલતી (3), અલીને (3), મોકલ્યો (3), લીધો (3), હાથમાં (3), હિંદુસ્તાનમાં (3), શરૂઆત (3), ચાર (3), વર્ષના (3), લીધી (3), દેશી (3), વિદેશી (3), કર્ણાટકમાં (3), ખરેખર (3), દુશ્મન (3), હંમેશાં (3), કંપનીના (3), બંગાળ (3), એમનું (3), રાજ (3), પડે (3), બીજો (3), સત્તા (3), ગંભીર (3), આવી (3), ગામ (3), ચારે (3), પાછા (3), તરફ (3), ઘેરો (3), મનરોની (3), આખી (3), જનરલ (3), નદી (3), પાર (3), દિવસે (3), મોકલીને (3), રાતે (3), ૦૦૦ની (3), કેદ (3), માર્યા (3), ગયા (3), મરાઠાઓને (3), પહોંચ્યો (3), અંગ્રેજોએ (3), કબજો (3), સિવાય (3), મોટી (3), કહી (3), જીતી (3), નવો (3), સુપરબગ (3), ઊંડા (3), ઊતરવું (3), જૂઓઃ (3), અર્થ (3), તારો (3), બિંદુ (3), ન્યૂટ્રોન (3), વિસ્ફોટ (3), ધીમે (3), કરીશું (3), સોંપી (3), અંગ્રેજોનો (3), સંપૂર્ણ (3), સાથી (3), અધીન (3), પડ્યો (3), મીર (3), હૅરિસ (3), તૈયાર (3), શાસકો (3), શિવાજી (3), મિત્રતા (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 257 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), full (2), dholakiaa (2), લેખ (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), sciencedaily (2), htm (2), doi (2), પ્રયોગ (2), લેવાની (2), નજીવો (2), ઘટી (2), ડાયાબિટીસ (2), નાસ્તામાં (2), થોડો (2), આખો (2), લોહીમાં (2), ઓછી (2), હાલમાં (2), દૂધ (2), વખત (2), ખોરાક (2), લેવાથી (2), article (2), વિગતવાર (2), ૨૦૧૬માં (2), હાથ (2), ધરાયો (2), પ્રકારનાં (2), ઉંમર (2), સેવન (2), માન્યું (2), નીકળ્યું (2), પુરુષો (2), મૃત્યુનું (2), હતાં (2), રસ્તામાં (2), જોડી (2), સાત (2), એવો (2), જેથી (2), પ્રકારના (2), જૂથને (2), રક્ષણાત્મક (2), પેદા (2), રસાયણો (2), જેમને (2), એમનામાં (2), ફલેવર (2), કૅન્સરને (2), આંતરડામાં (2), તત્ત્વો (2), માહિતી (2), સક્રિય (2), બનાવ્યો (2), લાભ (2), જાણીએ (2), મળતું (2), રસાયણ (2), હોવાનું (2), climate (2), change (2), nature (2), study (2), દુનિયામાં (2), લોહ (2), અની (2), ઝિંક (2), ડાયોક્સાઇડનું (2), ppm (2), ઉપર (2), દેશના (2), પાંચ (2), લાખ (2), વંચિત (2), બાળકો (2), થતા (2), સુધીમાં (2), પૂરું (2), શિકાર (2), બનશે (2), દીવાન (2), હૈદરને (2), ભાગવું (2), પરથી (2), આવ્યું (2), ટીપુનું (2), દક્ષિણમાં (2), જોઈશું (2), કર્ણાટકની (2), ચંદાસાહેબ (2), માગી (2), ત્રિચિનાપલ્લી (2), જીત્યો (2), સૈનિકોના (2), રાજા (2), ભાઈઓ (2), દેવરાજ (2), સૈનિકોએ (2), એનાં (2), ઊભો (2), મૈસૂરનો (2), દેવાયો (2), નબળો (2), હરીફ (2), અવસાન (2), કમાંડર (2), નાખ્યો (2), આપવાનું (2), પૂર્વજ (2), શાહ (2), વસ્યો (2), દીકરા (2), જન્મ (2), શાહબાઝ (2), મરી (2), સાહેબ (2), ત્યાંથી (2), ભારતીય (2), જરૂરી (2), પંજાબના (2), માર્ગે (2), કાળમાં (2), વેપારી (2), પક્ષો (2), શાસકોને (2), કરવાની (2), જેની (2), હોવા (2), મરાઠાઓ (2), નહોતાં (2), કરતા (2), સ્થપાયું (2), પડતાં (2), પક્ષ (2), એકલો (2), લડાઈઓ (2), વિકીપીડિયા (2), ગાદી (2), પ્રયાસ (2), તેમાં (2), સમસ્યા (2), ચાલતો (2), મલબાર (2), બેંગલોર (2), કબજે (2), મુકાબલો (2), ચાલી (2), ત્રીજું (2), સંકેત (2), વર્ષે (2), અંત (2), બેલીની (2), હોત (2), મદ્રાસ (2), ઇતિહાસની (2), ચૂકી (2), ફોજને (2), બદલે (2), મનરો (2), કિલોમીટર (2), ફોજની (2), બેલી (2), પૂર (2), જવું (2), છેવટે (2), ખુવારી (2), બેલીએ (2), જલદી (2), થતી (2), ભાગી (2), દીધા (2), આખા (2), ફતેહ (2), નીકળ્યો (2), હૈદરે (2), પ્રેસીડેંસીએ (2), ફોજે (2), જોડાવાનું (2), સરદારો (2), ભરીને (2), સખત (2), સીધી (2), ૧૯૬૯માં (2), હાર (2), પહેલી (2), નીકળી (2), સંધિ (2), સંયોગ (2), વાર (2), દેખાડ્યું (2), articles (2), drug (2), resistant (2), superbug (2), સામનો (2), ટીમે (2), દુનિયાની (2), હૉસ્પિટલોમાંથી (2), માં (2), સ્ટેફિલોકોકસ (2), રૂપ (2), લેતો (2), મળ્યા (2), evidence (2), ઊર્જા (2), કણો (2), આજના (2), અવશેષો (2), અસ્તિત્વમાં (2), વૈજ્ઞાનિકો (2), અથવા (2), જેવા (2), રહ્યા (2), કહેવું (2), http (2), org (2), જ્યારે (2), ધસી (2), આને (2), 2012au (2), યુનિવર્સિટીના (2), પ્રકાશ (2), વિસ્ફોટને (2), મગજમાં (2), ઇમ્યૂન (2), સ્થિતિમાં (2), શક્તિ (2), મગજ (2), સોજા (2), રેસાદાર (2), આપતાં (2), આવતા (2), પહેલા (2), સમાપન (2), શીખો (2), લઈએ (2), મહારાજા (2), જાહેર (2), પ્રદેશ (2), રાજ્ય (2), તૈયારી (2), આવે (2), લૂંટ્યું (2), દીધું (2), તલવાર (2), પાણીનાકા (2), રઝા (2), ઘાયલ (2), ઘોડો (2), સૈનિક (2), જેમ (2), ઘોડા (2), નાકું (2), કોશિશમાં (2), સલાહ (2), દીધી (2), કિલ્લામાં (2), માલ (2), જતો (2), કર્નલ (2), હેઠળ (2), મોકલ્યું (2), વૅલેસ્લી (2), હૅરિસની (2), નાખી (2), પ્રદેશો (2), સામ્રાજ્ય (2), સાથ (2), કોઈના (2), મિત્ર (2), માણસોએ (2), આત્મા (2), ગુલામ (2), જવા (2), હાર્યો (2), દેખાતું (2), અફસોસ (2), શકીએ (2), નવાં (2), કંપનીને (2), શિવાજીના (2), કરવો (2), પહેલો (2), સફર (2), છું (2), હું (2), પલળવા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, 180820085243, 3168, jds, 14419, dairy, લેનારને, ખાવા, પિરસનારાઓને, કોને, પ્રોટીનનું, વધાર્યું, સાકર, કૅસિનનું, પાચન, ભોજન, કેટલી, સંતુષ્ટિ, આપે, બાબતોનો, માત્રામાં, ઍસયુક્ત, હૉર્મોંસ, છોડે, પેટ, ભરેલું, લાગે, તમને, ટાઇપ, સવારના, ફેરેફાર, કરશો, સાકરની, માત્રા, રહેશે, કરાયેલા, સંશોધન, સીરિયલ્સ, તોખાધા, સાકરનું, લાગતી, પ્રોટીનવાળો, ઓછા, પ્રોટીનવાળા, પદાર્થની, સરખામણીએ, સવારે, thelancet, journals, lancet, piis0140, 6736, 31310, fulltext, હેલ્થ, મૅગેઝિને, પ્રસિદ્ધ, કરેલા, રિપોર્ટમાં, જણાવ્યા, સુવિસ્તૃત, વ્યક્તિગત, સામૂહિક, ટેવોના, ૬૯૪, ડેટા, સોર્સિઝનો, પુરુષોને, દરેકની, ૧૫થી, અલગથી, આવરી, લેવાયાં, દરરોજ, ગ્રામ, શુદ્ધ, એથિલ, દારુનું, સ્ટૅંડર્ડ, સરેરાશ, દોઢથી, ટકાથી, માંડીને, દારુને, પામે, બીજાં, આરોગ્ય, સંબંધી, તારણો, કાઢવામાં, આવ્યાં, માણસને, અસમર્થ, જૂથમાં, દારુન, પરિબળ, મૃત્યુનાં, કારણો, ટીબી, અકસ્માત, પહોંચાડવું, આત્મહત્યા, કારણોને, સ્ત્રીઓનો, અઢી, પુરુષોનો, વર્ષની, ઉંમરની, વ્યક્તિઓમાં, કૅન્સર, મળ્યાં, જેને, સ્રીઓ, પામ્યા, અપંગતા, મહત્ત્વનાં, પ્રથમ, કારણોમાં, સંયોગોમાં, પ્રમાણભાન, રાખીને, કરવાના, ફાયદા, લૅંસેટ, સાતમું, 1016, immuni, 010, immunity, 180814173648, ઉંદર, લીધા, જીનમાં, એમનાં, જૂથ, બનાવીને, પ્રયોગથી, જણાયું, દીવાલને, થતું, અટકાવવામાં, મહત્ત્વનો, ભજવે, શાક્માંથી, એવાં, તેમનામાં, કૅંન્સરની, અપાયો, બનતું, કૅન્સરની, સૌમ્ય, પ્રયોગનું, બ્રોકોલી, જેવાં, શાકના, રેસા, રોકવામાં, કોશોની, પારદર્શક, દીવાલ, શરીરને, પાહોંચાડે, રોગપ્રતિકાર, તંત્રને, નુકસાનજનક, પહોંચાડે, ફ્રાંસિસ, ક્રીક, ઇંસ્ટીટ્યૂટના, આંતરડાની, સ્થિતિને, સમજતો, એવા, ઍરિલ, હાઇડ્ર્રોકાર્બન, રિસેપ્ટર, શાકભાજી, ખાવાના, કયા, શાકમાંથી, જાણતા, હોતા, રોકવાનું, કરતું, જાણવા, ફાયદાકારક, કૅન્સરમાં, hsph, harvard, press, less, nutritious, food, ૨૦૧૮ના, સામયિકમાં, ૧૫૧, દેશોમાં, પોષણના, દરજ્જા, ભવિષ્યનું, વિશ્લેષણ, લોકોને, તત્ત્વ, વનસ્પતિમાંથી, ખેતીના, પાકોમાંથી, મેળવીએ, જ્યાં, ૫૫૦, પાર્ટ, મિલિયન, ઝિંકનું, અત્યારે, પ્રદેશોમાં, પર્યાવરણમાં, ૪૦૦, રિપોર્ટ, સંકટ, આવશે, નાગરિકોને, જસતની, ઊણપ, વર્તાશે, પ્રોટીનથી, લોહની, ખામીથી, રોગોમાં, સપડાઈ, અગ્નિ, આફ્રિકા, પશ્ચિમ, અખાતના, પ્રભાવ, પડશે, હાર્વર્ડની, ચાન, સ્કૂલ, પબ્લિક, હેલ્થના, સંશોધકો, દુનિયા, એશિયાના, ડાયોક્સાઇડના, વધતા, પ્રમાણનો, કહ્યું, ૨૦૫૦, ઘઉં, ચોખા, સત્ત્વહીન, પોષણ, પાડવાની, ક્ષમતા, આની, દુનિયાના, શરીરમાં, જસત, ઊણપનો, ભોજનમાંથી, મળતા, લોહથી, ઍનીમિયા, રોગોનો, સેરિંગપટમમાં, ખંડેરાવે, બળવો, દસેક, વર્ષંનો, ખિતાબ, આર્કોટના, મસ્તાન, ઓલિયાના, રાખવામાં, પાદશાહ, બિરુદ, ૧૭૮૭માં, ધારણ, જીવન, સામેના, સંઘર્ષનો, પછીના, પ્રકરણોમાં, નવાબીના, ઘર્ષણ, ચાલતું, ચંદાસાહેબની, મૈસૂરની, કિંમત, મૈસૂરને, હવાલે, વચન, માર્યો, આપવાની, બાજુએ, કંપનીઓના, લશ્કરોની, કુશળતા, જોઈ, રાજાએ, વીરતા, જોઈને, ડીંડીગળનો, ફોજદાર, મૈસૂરનું, અર્થતંત્ર, લડાઈઓને, ભાંગવા, લાગ્યું, ચુકવાયા, વોડેયર, વંશનો, હાથનું, રમકડું, નંજરાજના, ઘરે, ધામા, નાખ્યા, અનાજપાણી, રોકી, દીધાં, સેરિંગપટમથી, અસંતોષ, થવાનું, વિખવાદ, સમાધાન, કરાવ્યું, રાજાને, રક્ષણની, બાંયધરી, ચડત, ચૂકવી, આના, પ્રતિષ્ઠા, વધી, ૧૭૫૮માં, સરસેનાપતિ, જતાં, નિવૃત્ત, સહેલાઈથી, ગોઠવાઈ, ૧૭૬૧, વાસ્તવિક, અર્થમાં, બચ્યો, સાહેબના, શાહબાઝને, બનાવવામાં, ૧૭૪૯માં, મૈસુરની, હૈદરાબાદમાં, આસિફ, જાહના, જંગ, ભત્રીજા, સાઠમારી, મૈસૂરે, જંગની, મદદે, જીત, કડપ્પાના, પઠાણ, નવાબે, જંગને, દગાથી, મરાવી, અંધાધૂંધીમાં, ખજાના, કબ્જો, અલીના, વધારી, ભાગેડૂ, સૈનિકોની, મદદથી, પશ્ચિમી, ઢબની, તાલીમ, શિસ્તબદ્ધ, સેનાની, વલી, સોળમી, સદીના, અંતમાં, દિલ્હીથી, ગુલબર્ગા, આવીને, ધાર્મિક, દરગાહમાં, આદિલશાહે, વેતન, દરગાહની, સેવાચાકરી, દીકરાઓએ, લશ્કરની, નોકરી, આમાંથી, મહંમદને, ઘેર, ૧૭૨૧માં, અલીનો, ભાઈ, દેવું, છોડીને, લેણદારે, કરજ, વસૂલ, દમન, ગુજાર્યું, બધી, મિલકત, પડાવી, મહંમદનો, ભત્રીજો, રાજાના, અધિકારી, દેવરાજના, તાબામાં, કુટુંબને, છોડાવ્યું, કુટુંબ, સેરિગપટમમાં, સાહેબને, આશરે, સ્થાયી, સંબંધોની, ગૂંચ, ઉકેલતાં, ઇતિહાસનાં, વિશિષ્ટ, પાત્રો, જાણવું, આક્રમણખોર, ઉત્તરપશ્ચિમમાંથી, અફઘાનિસ્તાન, ઇસ્લામની, શરૂઆતના, આરબો, દરિયા, હૈદરના, મક્કાના, કુરૈશ, પરિવારના, આનાથી, મળતી, હતાઃ, જુદી, વિચારતી, દૃષ્ટિકોણ, હરાવવા, જરૂર, તેની, જવાનો, પ્રશ્ન, ઉપરાંત, પ્રદેશમાં, ટીપુથી, પિતા, માનતો, છેવટ, બધાં, સમીકરણો, એકસરખાં, રહેતાં, અંદરોઅંદર, ખેંચતાણ, સંબંધોમાં, અવિશ્વાસ, મરાઠાઓનું, વિરુદ્ધ, એકબીજાનો, અંગેજોના, હિંદુસ્તાન, બાકી, એકચક્રી, ભૂલવાનું, હેતુ, વેપારનો, રાજાઓના, સંઘર્ષોમાં, અચકાતા, બેમાંથી, ટક્કર, ૧૭૮૨ના, ડિસેંબરની, સાતમીએ, અલીનું, મસાની, તકલીફ, જીવલેણ, નીવડી, ભાઈને, સોંપવાનો, નિરર્થક, સંભાળે, ૧૭૮૨થી, ૧૭૯૦, ઉંદરબિલાડીનો, ખેલ, ૧૭૯૦થી, વર્ચસ્વની, હાથમાંથી, આંચકી, કૉર્નવૉલિસના, લશ્કરે, લક્ષ્ય, આરાકેરે, કૉર્નવૉલિસે, હુમલા, સેરિંપટમના, કિલ્લા, અઠવાડિયામાં, ઉઠાવીને, ટીપુનાં, વળતાં, પાણીનો, આપતું, ૧૭૯૯માં, ચોથું, નિર્ણાયક, નીવડ્યું, ટીપુનો, કંપનીનું, ઢીલું, મૂક્યું, ફોજના, કરુણ, રકાસ, કાંચીપુરમમાં, આંતરનાર, મહત્ત્વની, ઘડી, થોડા, મૂક્યો, ચેંગલપટુ, મદ્રાસથી, કોસ્બીની, બેત્રણ, દિવસમાં, મદ્રાસની, નજીક, હારજીતના, નિર્ણય, વિના, કોટાલાઇયાર, રોકાયો, સૂકી, શક્યો, ચડ્યાં, રોકાઈ, ઓસરતાં, કાંચીપુરમથી, દૂર, ઊંચી, મનરોને, આવવા, લખ્યું, કુમક, ફોજમાં, હિંદી, સૈનિકોને, મોખરે, રાખતા, છૂટ્યા, યુરોપિયન, એકઠા, આગળ, વધવાની, કોશિશ, ફાવ્યો, શરણે, ૧૭૮૦માં, પક્ષોએ, ભૂલો, જીતવાના, અવસર, ખોઈ, છવાઈ, કરીમને, પોર્તો, નોવો, પારંગીપેટ્ટઈ, તમિળનાડુના, કડળૂરુ, જિલ્લાનું, નાનું, આર્કોટ, મેળવવા, કર્ણાટક, કર્યાના, હેક્ટર, સરદારી, કાંજીવરમ, કાંચી, પુરમ, એકઠી, ગુંતૂરથી, કૅપ્ટન, baillie, બેલીને, આંતરવા, હજાર, તોપો, આર્કોટનો, ઉઠાવી, કાંચીપુરમ, પકડાયા, સાધુના, વેશમાં, છૂટ્યો, વિજયનો, કેફ, ચડ્યો, પહોંચવું, જોઈતું, લગાડ્યા, લૂંટફાટ, મચાવી, કિલ્લેબંધી, સરદાર, ત્ર્યંબકરાવ, ઘાલ્યા, વળી, સાથેની, વર્ષ, પૂરી, થતાં, ઘમસાણ, માગતો, શત્રુ, ત્રાસીને, સૈન્યના, આવતાં, ગામોના, પાકનો, નાશ, કરાવ્યો, કુવાઓમાં, ઝેર, નંખાવ્યું, પુલો, તોડી, પડાવ્યા, ૧૭૭૧ના, માર્ચમાં, મેલૂકોટે, પાસેની, ૧૭૬૭માં, ફાટી, ટેકો, એકલા, પાડી, સન્માન, ફોજનો, તિરુવનમલૈ, તિરુપ્પુર, કેટલાયે, મોરચે, બાપની, મેંગલોરમાં, કિલ્લાને, ઘેરતી, નામોશીભરી, ખમવી, મલબારમાંથી, હાંકી, કાઢ્યા, પહેલું, સુલતાનનો, સૂર્ય, આકાશમાં, ચડીને, મધ્યાહ્ને, કદાચ, વ્યૂહાત્મક, કારણોસર, તાકાત, જોવાની, દૃષ્ટિને, દીર્ઘદૃષ્ટિ, ૧૭૬૬માં, કેરળના, પ્રદેશને, જબ્બર, સાહસ, બ્રિટિશ, કંપનીઓ, pursuit, unimelb, rise, latest, thehindu, sci, tech, spreading, hospitals, article24857593, ece, ઑસ્ટ્ર્લિયામાં, આલ્કોહોલ, આધારિત, હૅન્ડ, વૉશ, વગેરેની, મારક, શક્તિઓનો, નમૂના, એકત્ર, dnaમાં, એન્ટીબાયોટિકની, અસરને, શિથિલ, દર્શાવતો, દરદીઓને, જાતજાતની, નળીઓ, લગાડેલી, icu, wards, એપિડર્મિસનું, મોટું, જોખમ, microbiology, નામનાં, મનુષ્યની, ચામડી, કૅથેટર, મળમૂત્ર, માટેની, નળી, કરનારા, દરદીઓ, ખતરો, ચેપ, એપિડર્મિસ, ઑસ્ટ્રેલિયાના, વૈજ્ઞાનિકોએ, ચેતવણી, હૉસ્પિ, લોમાંથી, ફેલાવા, લાગ્યો, જાતના, ઍન્ટીબાયોટિકની, દેશોમાંથી, લેવાયેલા, નમૂનાઓમાં, ફેલાય, before, big, bang, apparent, hawking, points, cmb, sky, nbcnews, mach, cosmic, hotspots, may, universe, existed, ours, ncna909646, relate, અત્યંત, દૂરના, ભવિષ્યમાં, વિસ્તરી, ચૂક્યું, અંતરિક્ષ, સ્પેસ, ખાલી, દ્રવ્ય, મૅટર, વિકિરણનું, વર્ચસ્વ, તબક્કે, દ્રવ્યનો, ગુણધર્મ, દળનું, હોવું, વિલય, પામશે, વ્યાપક, ફેલાઈ, ઓળખી, તેવું, ક્ષણે, સંરચનાના, માપદંડ, લુપ્ત, માપી, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સમાઈ, રૂપે, પ્રગટ, પહેલાના, મૉડેલ, સુસંગત, અવશેષ, બિંદુઓને, પેનરોઝે, હૉકિંગ, પૉઇંટ્સ, બ્રહ્માંડમાં, હૉટસ્પૉટ, અનર્ગળ, ઊર્જાનાં, બિંદુઓ, આપણું, તેનાથી, વર્ષથી, આપેલું, ચિત્ર, ચક્રિય, બ્રહ્માંડવિજ્ઞાન, cyclic, cosmology, નું, કહેતા, શકાતું, બિગબૅંગ, વગરનો, સવાલ, રોજર, ખગોળભૌતિકશાસ્ત્રીઓ, માનતા, બૅંગથી, સર્જન, પુનઃસર્જનની, સતત, પ્રક્રિયામાં, પુનઃસર્જનના, તબક્કાની, વર્ષોથી, થિયરીના, પુરાવા, બ્રહ્માંડની, ધારે, mark, garlick, photo, library, getty, images, પહેલાંના, astrophysical, letters, ઍબ્સ્ટ્રૅક્ટ, iopscience, iop, 3847, 2041, 8213, aadd4e, meta, purdue, newsroom, astronomers, witness, birth, new, star, from, stellar, explosion, html, ફાટે, અંદરનો, ચુંબકીય, ક્ષેત્ર, અતિ, વેગથી, ધરી, ભ્રમણ, નજીકના, વીજભારવાળા, કણોને, ઘુમાવી, પલ્સાર, વિંડ, નૅબ્યુલા, જાણે, પુરાવો, વિસ્ફોટના, પરિણામે, સ્ટાર, જન્મ્યો, હોવાનો, સંભવ, પરડ્યૂ, ઍસ્ટ્રોનૉમી, વિભાગના, આસિસ્ટન્ટ, પ્રોફેસર, ડૅન, મિલિસાવ્લિયેવિચ, થયા, ચમકતો, જોયો, પ્રકારનો, હાઇડ્રોજનનો, સંપર્ક, થતો, બળતામાં, હોમાવા, જેવું, હોઈ, આટલા, લાંબા, ટક્યો, તેના, હાઇડ્રોજન, જવાબદાર, તારાના, સુપરનોવા, તેજ, પ્રખર, ગૅલેક્સી, ઝાંખી, મહિનાઓ, વર્ષો, ઝળહળ્યા, ક્યારેક, નીકળેલા, ગૅસ, ખાબકતાં, વધે, આવું, ક્યાં, પ્રજ્વલિત, જન્મી, ચૂક્યો, frontiersin, 3389, fimmu, 01832, aces, illinois, dietary, fiber, reduces, brain, inflammation, during, aging, સસ્તન, જીવોની, વધતાં, માઇક્રોગ્લિયા, નામના, કોશો, કાયમ, સૂઝેલા, પરખ, ચાલક, યાદશક્તિ, મંદ, ઇલિનૉઇસ, સંશોધકોની, ઉંદરો, અખતરો, આહારમાં, રેસાવાળા, પદાર્થ, સારાં, બૅક્ટેરિયાની, વૃદ્ધિ, રેસાને, પચાવે, શૉર્ટ, ચેન, ફૅટી, એસિડો, scfas, આડપેદાશ, બને, જેમાંથી, બ્યુટીરેટ, butyrate, ઉપયોગી, જણાયો, માઇક્રોગ્લિયાના, ઘટાડે, ઉંમરના, ઉંદરોને, જાણી, શકાયું, મગજના, કોશોના, ઊતર્યા, સોડિયમ, બ્યુટીરેટની, જાણવી, સંશોધને, નુકસાનકારક, રસાયણને, બનાતું, અટકાવે, લાભકારક, અઠવાડિયે, ભાગની, સમીક્ષા, ઑક્ટોબરના, ગુરુવારથી, અંગ્રેજી, ફેંકાયેલા, પડકારો, xxxxxxxx, પાદટીપ, થયેલાં, યુદ્ધની, નોંધ, રણજીતસિંઘે, ૧૮૦૧માં, અફઘાનો, પંજાબની, સરહદે, સાવચેતીભરી, મિત્રતાના, સંબંધ, રાખ્યા, સતલજની, પેલે, દીવા, તળે, અંધારું, ૧૮૪૫, ૪૬માં, જીત્યા, ૧૮૪૮માં, લશ્કરો, ટકરાયાં, હસ્તક, શીખોને, સૈન્યમાં, સ્થાન, ૧૮૫૭ના, બળવા, વિદ્રોહીઓ, હિંદુસ્તાનની, ભૂમિ, સેરિંગપટમના, પતન, કોઈની, વૅલેસ્લીએ, સત્તાની, જાહેરાત, ટાળ્યું, પાડોશી, દાવે, સબળ, પરંપરાગત, વોડેયાર, રાજપરિવારમાંથી, એકને, રાજગાદી, રહેવાનું, રાજ્યનો, વહેંચાઈ, ફાળે, સૈન્યે, સલામી, લાલ, બાગમાં, કબર, દફનાવી, શહેરમાં, ઘરેઘર, છાપા, ઉપાડી, ફેંકી, હૅરિસે, બેયર્ડને, ભેટ, મરાયો, કિલ્લો, શોધખોળ, આદરી, મહેલમાંથી, શાહજાદાઓને, ખાન, લાશ, આંગળી, ચીંધી, ગાબડાની, દિશામાં, રવાના, નહોત્તો, કિલ્લાના, લશ્કર, હતાશ, બેસીને, સરદારને, ખોલી, નાખવા, હુકમ, દાદ, વટાવવાની, ત્રીજો, અંગરક્ષકો, પાલખીમાં, જવાની, લાગ્યા, ઠેકઠેકાણે, લાશોનો, ગંજ, ખડકાયો, જવાય, ખાને, ઓળખ, પોતાનું, છતું, જીવતો, પકડી, મરવાનું, કેટલાક, જણે, લમણામાં, ગોળી, લોથ, બનીને, ઢળી, મહિનાની, ત્રીજી, તારીખની, ગાબડું, ગઢની, બાજુની, રખેવાળી, સાદિકને, ભળી, હૅરિસને, બપોરે, ઘૂસવાની, બરાબર, ટુકડીને, ચુકવવાના, બહાને, બીજે, દ્રોહીઓએ, સફેદ, કપડું, ફરકાવીને, ખાઈમાંથી, કૂદીને, ભાગે, મોકળું, મેદાન, પહેલાંનાં, યુદ્ધોમાં, ખાધખોરાકીનો, સામાન, પહેલાંથી, ચોથી, સરદારોએ, લાવલશ્કર, ઊંચકવા, માટેના, બળદો, લેનારા, નોકરચાકરો, જેટલું, પડતું, માલસામાન, ખૂટતો, લડાઈનો, લાવવાનું, ૧૭૯૯ની, ૧૪મી, ફેબ્રુઆરીએ, વેલ્લોર, વૅલેસ્લીનું, ૦૦૦નું, સૈન્ય, ૨૦મીએ, જોડાયું, મુંબઈ, ૨૦૦નું, સ્ટૂઅર્ટની, આગેવાની, દક્ષિણેથી, રીડ, બ્રાઉન, ત્રિચિનાપલ્લીમાં, પાંચમી, માર્ચે, સમજૂતી, કરવાનો, દળકટક, જાણીને, મુકાબલાની, સરદારોને, મોકલ્યા, સ્ટુઅર્ટની, મડ્ડૂર, પડાવ, સ્ટુઅરટને, સેરિંગપટમમાંથી, બાતમી, કેટીઉ, પેરિયાપટમ, આંતરશે, સૈન્યો, છમકલાં, થયાં, ચાલ્યો, ગયેલા, પૂર્ણય્યા, સૈયદ, હૅરિસના, અડચણ, ખોતો, નક્શા, સરખામણી, સાથમાં, જાતનું, દબાણ, આપતી, હિતો, યોજનાઓ, મેળમાં, સૌની, જોઈતી, મળીએ, ગુરુવારે, શ્રેણીના


Text of the page (random words):
એના પિતા હૈદર અલી સાથે હતી હૈદર અલી પણ અંગ્રેજોને સૌથી મોટા દુશ્મન માનતો હતો આમ ફ્રેંચ કંપની લગભગ છેવટ સુધી હૈદર અલી સાથે અને એના મૃત્યુ પછી ટીપુ સાથે રહી કારણ કે અંગ્રેજો મરાઠાઓ સાથે હતા જો કે આ બધાં સમીકરણો હંમેશાં એકસરખાં નહોતાં રહેતાં અંદરોઅંદર ખેંચતાણ પણ ચાલતી એવું નથી કે ટીપુ અને ફ્રેંચ કંપનીના સંબંધોમાં પણ કંઈ અવિશ્વાસ નહોતો એવું જ અંગ્રેજો અને મરાઠાઓનું હતું એ તો ટીપુ વિરુદ્ધ એકબીજાનો ઉપયોગ કરતા હતા હૈદર અલી અને ટીપુ સુલતાન પરંતુ દેશી વિદેશી સંબંધોની આ ગૂંચ ઉકેલતાં પહેલાં ભારતીય ઇતિહાસનાં બે વિશિષ્ટ પાત્રો હૈદર અલી અને એના પુત્ર ટીપુ વિશે જાણવું જરૂરી છે સામાન્ય રીતે કોઈ પણ વિદેશી આક્રમણખોર હિંદુસ્તાનમાં ઉત્તરપશ્ચિમમાંથી એટલે કે અફઘાનિસ્તાન અને પંજાબના માર્ગે આવ્યા પણ ઇસ્લામની શરૂઆતના કાળમાં જ વેપારી આરબો દરિયા માર્ગે સૌ પહેલાં દક્ષિણ ભારતમાં વેપાર માટે પહોંચ્યા હૈદરના પૂર્વજ પણ મક્કાના કુરૈશ પરિવારના હતા અને દક્ષિણ ભારત પહોંચ્યા આનાથી વધારે કંઈ માહિતી નથી મળતી એમનો કોઈ પૂર્વજ શાહ વલી મહંમદ લગભગ સોળમી સદીના અંતમાં દિલ્હીથી ગુલબર્ગા આવીને વસ્યો એ ધાર્મિક માણસ હતો અને એક દરગાહમાં વસ્યો આદિલશાહે એને વેતન આપવાનું શરૂ કર્યું એના મૃત્યુ પછી એના દીકરા મહંમદ અલીએ પણ દરગાહની સેવાચાકરી કરી પણ એના ચાર દીકરાઓએ લશ્કરની નોકરી પસંદ કરી આમાંથી એક ફત મહંમદને ઘેર ૧૭૨૧માં હૈદર અલીનો જન્મ થયો એનો એક મોટો ભાઈ શાહબાઝ પણ હતો ફત મહંમદ મરી ગયો ત્યારે દેવું છોડીને ગયો હતો લેણદારે કરજ વસૂલ કરવા માટે આઠ વર્ષના શાહબાઝ અને પાંચ વર્ષના હૈદર પર દમન ગુજાર્યું અને એમની બધી મિલકત પડાવી લીધી ફત મહંમદનો ભત્રીજો હૈદર સાહેબ મૈસૂરના રાજાના એક અધિકારી દેવરાજના તાબામાં કામ કરતો હતો એણે કુટુંબને છોડાવ્યું કુટુંબ ત્યાંથી સેરિગપટમમાં હૈદર સાહેબને આશરે સ્થાયી થયું હૈદર સાહેબના અવસાન પછી શાહબાઝને કમાંડર બનાવવામાં આવ્યો હૈદર અલી એની નીચે કામ કરતો હતો પણ ૧૭૪૯માં એને મૈસુરની ફોજ સાથે હૈદરાબાદમાં નિઝામ આસિફ જાહના પુત્ર નાસિર જંગ અને એના ભત્રીજા વચ્ચે સાઠમારી ચાલતી હતી મૈસૂરે હૈદર અલીને નાસિર જંગની મદદે મોકલ્યો જીત તો મળી પણ કડપ્પાના પઠાણ નવાબે નાસિર જંગને દગાથી મરાવી નાખ્યો આ અંધાધૂંધીમાં ફ્રેંચ કંપનીએ ખજાના પર કબ્જો કરી લીધો પણ હૈદર અલીના હાથમાં પણ એનો અમુક ભાગ આવ્યો એમાંથી એણે પોતાની ફોજ વધારી અને ભાગેડૂ ફ્રેંચ સૈનિકોની મદદથી પશ્ચિમી ઢબની તાલીમ આપવાનું શરૂ કર્યું આમ હિંદુસ્તાનમાં શિસ્તબદ્ધ સેનાની શરૂઆત હૈદર અલીએ કરી દરમિયાન કર્ણાટકની નવાબીના હક માટે મહંમદ અલી અને ચંદાસાહેબ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું આમાં ફ્રેંચ કંપની ચંદાસાહેબની સાથે રહી આથી મહંમદ અલીએ મૈસૂરની મદદ માગી અને એની કિંમત તરીકે ત્રિચિનાપલ્લી મૈસૂરને હવાલે કરવાનું વચન આપ્યું ઈસ્ટ ઇંડિયા કંપની પણ મહંમદ અલીની સાથે હતી ચંદાસાહેબ માર્યો ગયો અને મહંમદ અલી જીત્યો પણ ત્રિચિનાપલ્લી આપવાની વાત જ બાજુએ રહી ગઈ આ લડાઈમાં હૈદર અલી છેક સુધી રહ્યો અને એણે અંગ્રેજ અને ફ્રેંચ કંપનીઓના લશ્કરોની કુશળતા જોઈ મૈસૂરના રાજાએ એની વીરતા જોઈને એને ડીંડીગળનો ફોજદાર બનાવી દીધો બીજી બાજુ મૈસૂરનું અર્થતંત્ર લડાઈઓને કારણે પડી ભાંગવા લાગ્યું હતું સૈનિકોના પગાર પણ ચુકવાયા નહોતા વોડેયર વંશનો રાજા તો બે ભાઈઓ દેવરાજ અને નંજરાજ ના હાથનું રમકડું હતો આથી સૈનિકોએ નંજરાજના ઘરે ધામા નાખ્યા અને એનાં અનાજપાણી રોકી દીધાં આ સમાચાર મળતાં હૈદર અલી સેરિંગપટમથી મૈસૂર આવ્યો આ અસંતોષ ઊભો થવાનું કારણ તો એ હતું કે દેવરાજ અને નંજરાજ વચ્ચે વિખવાદ થઈ ગયો હતો હૈદર અલીએ બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવ્યું રાજાને રક્ષણની બાંયધરી આપી અને સૈનિકોના ચડત પગાર ચૂકવી આપ્યા આના પછી એની પ્રતિષ્ઠા વધી ગઈ અને ૧૭૫૮માં મરાઠાઓએ મૈસૂર પર હુમલો કર્યો ત્યારે એને મૈસૂરનો સરસેનાપતિ બનાવી દેવાયો આમાં હૈદર અલી જીત્યો તે પછી નંજરાજ હવે બહુ નબળો પડી જતાં એ નિવૃત્ત થઈ ગયો અને હૈદર એની જગ્યાએ સહેલાઈથી ગોઠવાઈ ગયો ૧૭૬૧ સુધીમાં એ મૈસૂરનો વાસ્તવિક અર્થમાં શાસક બની ગયો અને એની સામે કોઈ હરીફ બચ્યો નહોતો ટીપુ સુલતાન પરંતુ સેરિંગપટમમાં દીવાન ખંડેરાવે બળવો કરતાં હૈદરને ભાગવું પડ્યું એ વખતે ટીપુ સુલતાન દસેક વર્ષંનો હતો સુલતાન એનો ખિતાબ નથી આર્કોટના ટીપુ મસ્તાન ઓલિયાના નામ પરથી એનું નામ રાખવામાં આવ્યું હતું પાદશાહ બિરુદ તો એણે છેક ૧૭૮૭માં ધારણ કર્યું ટીપુનું આખું જીવન એટલે દક્ષિણમાં અંગ્રેજો સામેના સંઘર્ષનો ઇતિહાસ જે આપણે હવે પછીના પ્રકરણોમાં જોઈશું 0 0 ૦ સંદર્ભઃ history of tipu sultan by mohibbul hasan khan 1951 ઇંટરનેટ પર ઉપલબ્ધ like loading author dipak dholakia posted on 06 09 2018 31 08 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 1 slavery chapter 28 science samachar 46 ૧ ભારત માટે ખરાબ સમાચાર હાર્વર્ડની ટી એચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના સંશોધકો દુનિયા માટે અને ખાસ કરીને ભારત તેમ જ દક્ષિણ એશિયાના દેશો માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે એમણે કાર્બન ડાયોક્સાઇડના વધતા પ્રમાણનો અભ્યાસ કરીને કહ્યું છે કે ૨૦૫૦ સુધીમાં એને કારણે ઘઉં અને ચોખા સત્ત્વહીન થઈ જશે અને પોષણ પૂરું પાડવાની એમની ક્ષમતા ઘટી ગઈ હશે આની અસર એ થશે કે દુનિયાના ૧૭ કરોડ ૫૦ લાખ લોકો શરીરમાં ઝિંક જસત ની ઊણપનો શિકાર બનશે એક અબજ કરતાં વધારે સ્ત્રીઓ અને બાળકો ભોજનમાંથી મળતા લોહથી પણ વંચિત થઈ જશે અની ઍનીમિયા તેમ જ બીજા રોગોનો શિકાર બનશે રિપોર્ટ કહે છે કે સૌથી વધારે સંકટ ભારતમાં આવશે દેશના પાંચ કરોડ નાગરિકોને જસતની ઊણપ વર્તાશે અને બીજા ૩ કરોડ ૮૦ લાખ પ્રોટીનથી વંચિત થઈ જશે ૫૦ કરોડ કરતાં વધારે સ્ત્રીઓ અને બાળકો લોહની ખામીથી થતા રોગોમાં સપડાઈ જશે દક્ષિણ એશિયા અગ્નિ એશિયા આફ્રિકા અને પશ્ચિમ એશિયા અખાતના દેશો ના ઘણા દેશો પર પણ ભારે પ્રભાવ પડશે આજે દુનિયામાં બે અબજ લોકોને એક યા બીજું પૌષ્ટિક તત્ત્વ નથી મળતું સામાન્ય રીતે પૌષ્ટિક તત્ત્વો વનસ્પતિમાંથી મળે છે આપણે ૬૩ ટકા પ્રોટીન ૮૧ ટકા લોહ અની ૬૮ ટકા ઝિંક ખેતીના પાકોમાંથી મેળવીએ છીએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જ્યાં ૫૫૦ પાર્ટ પર મિલિયન ppm છે ત્યાં લોહ અને ઝિંકનું પ્રમાણ ૩ થી ૧૭ ઓછું જોવા મળ્યું છે અત્યારે આવા પ્રદેશોમાં પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૪૦૦ ppm કરતાં ઉપર છે સંશોધકોએ ૧૫૧ દેશોમાં પોષણના દરજ્જા અને ભવિષ્યનું વિશ્લેષણ કર્યું છે આ અભ્યાસ the study ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ના nature climate change સામયિકમાં પ્રકાશિત થયો છે સંદર્ભઃ https www hsph harvard edu news press releases climate change less nutritious food 0 0 ૦ ૨ મોટા આંતરડાના કૅન્સરમાં કોબીજ ફાયદાકારક શાકભાજી ખાવાના ઘણા લાભ છે અને એના વિશે આપણે ઘણું જાણીએ છીએ આમ છતાં કયા શાકમાંથી મળતું રસાયણ શું કમ કરે છે તે વિગતવાર જાણતા નથી હોતા હવે કોબીજ કે ફલેવર આંતરડાના કૅન્સરને રોકવાનું કામ કરતું હોવાનું જાણવા મળ્યું છે આપણા આંતરડામાં રક્ષણાત્મક કોશોની પારદર્શક દીવાલ હોય છે જે બે કામ કરે છે શરીરને પૌષ્ટિક તત્ત્વો પાહોંચાડે છે અને રોગપ્રતિકાર તંત્રને નુકસાનજનક બૅક્ટેરિયા વિશે માહિતી પહોંચાડે છે ફ્રાંસિસ ક્રીક ઇંસ્ટીટ્યૂટના સંશોધકોએ આંતરડાની સ્થિતિને સમજતો હોય એવા પ્રોટીન ઍરિલ હાઇડ્ર્રોકાર્બન રિસેપ્ટર ahr ને સક્રિય બનાવ્યો પહેલાં તો એમણે અમુક ઉંદર લીધા અને એમના જીનમાં એવો ફેરફાર કર્યો કે જેથી એ ahr ન બનાવી શકે પછી એમણે એમનાં બે જૂથ બનાવીને જુદા જુદા પ્રકારના ખોરાક આપ્યા બન્ને જૂથને પૌષ્ટિક આહાર જ આપ્યો પણ બીજા જૂથને પ્રયોગ માટેનો આહાર પણ આપ્યો આ પ્રયોગથી જણાયું કે રક્ષણાત્મક દીવાલને નુકસાન થતું અટકાવવામાં ahr મહત્ત્વનો ભાગ ભજવે છે ઘણાં શાક્માંથી ahr પેદા થાય એવાં રસાયણો મળે છે જેમને આ આહાર નહોતો મળ્યો તેમનામાં કૅંન્સરની ગાંઠો જોવા મળી પણ જેમને એ આહાર અપાયો હતો એમનામાં ahr બનતું હતું આથી એમનામાં કૅન્સરની ગાંઠો ન બની જે ગાંઠો બની તે પણ સૌમ્ય હતી આ પ્રયોગનું તારણ એ નીકળ્યું કે કોબીજ ફલેવર કે બ્રોકોલી જેવાં શાકના રેસા જ નહીં એમાંથી મળતાં રસાયણો પણ આંતરડાના કૅન્સરને રોકવામાં મદદ કરે છે સંદર્ભઃ https www sciencedaily com releases 2018 08 180814173648 htm journal immunity 2018 doi 1016 j immuni 2018 07 010 0 0 ૦ ૩ દારુ મૃત્યુનું સાતમું મુખ્ય કારણ મૃત્યુ અને અપંગતા માટે મહત્ત્વનાં પ્રથમ સાત કારણોમાં દારુ પણ છે જો કે અમુક સંયોગોમાં પ્રમાણભાન રાખીને એનું સેવન કરવાના ફાયદા પણ છે પરંતુ લૅંસેટ હેલ્થ મૅગેઝિને હાલમાં જ પ્રસિદ્ધ કરેલા વિગતવાર રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૬માં એક સુવિસ્તૃત અભ્યાસ હાથ ધરાયો સંશોધકોએ વ્યક્તિગત અને સામૂહિક ટેવોના ૬૯૪ પ્રકારનાં ડેટા સોર્સિઝનો ઉપયોગ કર્યો અને એમાં સ્ત્રીઓ અને પુરુષોને દરેકની ઉંમર ૧૫થી ૪૯ અને અલગથી ૫૦ આવરી લેવાયાં અને દરરોજ ૧૦ ગ્રામ શુદ્ધ એથિલ દારુનું સેવન સ્ટૅંડર્ડ માન્યું તારણ એ નીકળ્યું કે સરેરાશ દોઢથી ત્રણ ટકા સ્ત્રીઓ અને ૫ ૮ ટકાથી માંડીને આઠ ટકા પુરુષો દારુને કારણે મૃત્યુ પામે છે માત્ર મૃત્યુ નહીં બીજાં આરોગ્ય સંબંધી ૨૩ તારણો પણ કાઢવામાં આવ્યાં જે માણસને અસમર્થ બનાવી શકે છે ૨૦૧૬માં ૧૫ ૪૯ જૂથમાં દારુન મૃત્યુનું મુખ્ય પરિબળ રહ્યું મૃત્યુનાં ત્રણ કારણો હતાં ટીબી રસ્તામાં અકસ્માત અને પોતાને નુકસાન પહોંચાડવું આત્મહત્યા આ કારણોને દારુ સાથે જોડી શકાય છે આમાં સ્ત્રીઓનો મૃત્યુ દર અઢી ટકા અને પુરુષોનો લગભગ નવ ટકા રહ્યો ૫૦ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં જુદા જુદા પ્રકારનાં કૅન્સર જોવા મળ્યાં જેને દારુ સાથે જોડી શકાય છે આ રીતે ૨૭ ટકા સ્રીઓ અને ૧૯ ટકા પુરુષો મૃત્યુ પામ્યા સંદર્ભઃ https www thelancet com journals lancet article piis0140 6736 18 31310 2 fulltext 0 0 ૦ ૪ ડાયાબિટીસ હોય તો સવારે નાસ્તામાં દૂધ લો તમને ટાઇપ 2a ડાયાબિટીસ હોય તો સવારના નાસ્તામાં થોડો ફેરેફાર કરશો તો આખો દિવસ લોહીમાં સાકરની માત્રા ઓછી રહેશે હાલમાં જ કરાયેલા સંશોધન પ્રમાણે સીરિયલ્સ સાથે દૂધ લીધું હોય તોખાધા પછી લોહીમાં સાકરનું પ્રમાણ ઓછું રહે છે અને ભૂખ પણ ઘણા વખત સુધી લાગતી નથી વધારે પ્રોટીનવાળો ખોરાક લેવાથી પણ ઓછા પ્રોટીનવાળા પદાર્થની સરખામણીએ ભૂખ ઓછી રહે છે સંશોધકોએ એક પ્રયોગ કર્યો જેમાં ભાગ લેનારને શું ખાવા મળે છે તે ખબર નહોતી અને પિરસનારાઓને પણ ખબર નહોતી કે કોને શું મળે છે એમણે પ્રોટીન અને વ્હેય પ્રોટીનનું પ્રમાણ વધાર્યું અને એની સાકર પર અસર વ્હેય અને કૅસિનનું પાચન ભોજન કેટલી સંતુષ્ટિ આપે છે વગેરે બાબતોનો અભ્યાસ કર્યો એમણે જોયું કે આહાર લેવાની માત્રામાં તો નજીવો ફેરફાર થયો પણ વ્હેય પ્રોટીન ઍસયુક્ત હૉર્મોંસ છોડે છી એટલે ભૂખ ઘટી જાય છે અને પેટ ભરેલું લાગે છે સંદર્ભઃ ૧ journal of dairy science 2018 doi 10 3168 jds 2018 14419 ૨ www sciencedaily com releases 2018 08 180820085243 htm like loading author dipak dholakia posted on 03 09 2018 31 08 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 46 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 257 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું સપ્ટેમ્બર 2018 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓગસ્ટ ઓક્ટોબર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 257 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.YELLOW status (not for everyone)website (probably) only for adults
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 196 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-196


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 15 Aug 2026 10:42:08 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2018/09/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 10:42:08 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=437.0

Meta Tags

title="2018"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સપ્ટેમ્બર 2018 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="6 posts published by Dipak Dholakia during September 2018"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size55644
load time (s)0.532142
redirect count1
speed download104593
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"