If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2019/02 - 2019.

site address: wallsofignorance.wordpress.com/2019/02/ redirected to: wallsofignorance.wordpress.com/2019/02

site title: 2019

Our opinion (on Friday 21 August 2026 17:49:47 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=6 posts published by Dipak Dholakia during February 2019;

Headings (most frequently used words):

આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, અને, ભારતઃ, ગુલામી, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, ૧૮૫૭, dipak, science, samachar, dholakia, spam, blocked, ગુજરાત, મહિનો, ફેબ્રુવારી, 2019, 22, 21, 58, 20, 19, 57, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૨૨, બળવાની, શરૂઆત, ૨૧, કારણો, ૨૦, ૧૯,

Text of the page (most frequently used words):
અને (155), હતી (53), હતો (40), 2019 (37), પછી (35), એમને (30), હતા (30), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), #freedom (28), struggle (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), 2024 (26), માટે (26), કરી (25), જૂન (25), ફેબ્રુવારી (25), માર્ચ (25), 2018 (25), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2020 (24), 2021 (24), 2023 (24), હોય (24), for (23), 2012 (22), 2015 (22), એટલે (22), અંગ્રેજ (20), એને (20), પરંતુ (19), 2013 (18), 2022 (18), સાથે (18), કર્યો (18), વાત (18), કોઈ (18), મારી (17), dipak (17), and (17), હતું (17), 2011 (16), હવે (16), dholakia (15), એની (15), બળવો (15), નહીં (15), આવ્યો (15), એના (15), 2014 (14), india (14), લોકો (14), સામે (14), ગયો (14), બીજા (14), વિદ્રોહ (14), 2025 (13), slavery (13), માત્ર (13), કરે (13), માટેનો (13), ગયા (13), સુધી (13), એણે (13), સંદર્ભઃ (12), શકે (12), રીતે (12), આઝાદી (12), સંઘર્ષ (12), કર્યું (12), આવી (12), ફરી (12), નથી (12), કામ (12), કરીને (11), એવી (11), ત્યારે (11), એમાં (11), સિપાઈઓ (11), ત્યાં (11), પાસે (11), હુમલો (11), શરૂ (10), ૦૦૦ (10), વધારે (10), જાય (10), થયો (10), part (10), એમણે (10), આપી (10), બહુ (10), કહે (9), આખી (9), કારણે (9), દેશી (9), પોતાના (9), કરવાની (9), પહોંચી (9), સિપાઈઓએ (9), એમની (9), નહોતી (9), હતાં (9), com (8), martyrs (8), indian (8), એનો (8), પડી (8), આપણા (8), વાઇરસ (8), chapter (8), ગુલામી (8), ગુજરાતમાં (8), નક્કી (8), ટુકડી (8), બાજુ (8), બીજી (8), કૅપ્ટન (8), એમનો (8), નહોતું (8), વિરુદ્ધ (8), લીધો (8), કંઈ (8), અથવા (8), અંગ્રેજી (8), ૧૮૫૭ના (8), ખ્રિસ્તી (8), ભાગ (8), પોતાની (8), ૩૪મી (8), like (7), science (7), https (7), તેમ (7), જુદી (7), કહ્યું (7), ભારત (7), મોટા (7), આવ્યા (7), પાડી (7), આથી (7), સજા (7), દીધી (7), આખા (7), કર્નલ (7), એવા (7), પહેલાં (7), નજરે (7), સરકારને (7), ૧૮૫૭ (7), મંગલ (7), webgurjari (6), વેબગુર્જરી (6), tags (6), categories (6), posted (6), author (6), loading (6), હજાર (6), કરવા (6), સંશોધકોએ (6), નાખે (6), અસર (6), થયું (6), યોજના (6), બહાર (6), છતાં (6), કરવામાં (6), તરત (6), બ્રિટિશ (6), ગુજરાત (6), અંદર (6), સરકાર (6), નવા (6), ખબર (6), હાથમાં (6), કારણો (6), સિપાઈઓના (6), તાંત્યા (6), નાયકડા (6), કંપની (6), સિપાઈઓનો (6), ૧૯મી (6), રહ્યું (5), બારી (5), શોધો (5), uncategorized (5), history (5), દ્વારા (5), www (5), વિશે (5), મળી (5), વચ્ચે (5), બંધ (5), આપણે (5), પડે (5), શકાય (5), મુખ્ય (5), જેવું (5), કિરયાતું (5), જોઈએ (5), જોવા (5), મળ્યું (5), મૂળ (5), આગળ (5), 1857 (5), અમદાવાદમાં (5), ઇન્ફન્ટ્રી (5), વખતે (5), છોડી (5), વિદ્રોહીઓ (5), આના (5), મુંબઈ (5), વ્યવસ્થા (5), તરફ (5), ગોળી (5), હોત (5), સિપાઈઓને (5), દેશમાં (5), જેમ (5), અંગ્રેજો (5), રાજ (5), ગાય (5), ડુક્કરની (5), ફેલાઈ (5), દીધું (5), રહી (5), સરકારે (5), કરવાનું (5), જેથી (5), કારતૂસો (5), કરતાં (5), કરતો (5), માઇક્રો (5), રોબોટ (5), લખ્યું (5), રાષ્ટ્રીય (5), ઘટના (5), બ્રાહ્મણ (5), કરો (4), મહિનો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), samachar (4), સમાચાર (4), http (4), ઉપર (4), દેખાય (4), યુરોપિયન (4), વર્ષ (4), ખરેખર (4), એનું (4), માં (4), પ્રયોગ (4), વિચાર (4), શકશે (4), ઉપયોગ (4), બની (4), થયાં (4), વાઇરસને (4), આપે (4), બન્ને (4), gujarat (4), દબાવી (4), અફસર (4), લઈને (4), એમના (4), શસ્ત્રો (4), ભાગી (4), દેવાયા (4), નૅટિવ (4), નહોતા (4), રાતે (4), ૧૮૫૭ની (4), ઍશબર્નર (4), લખે (4), ઉત્તર (4), જમીનો (4), સરકારની (4), તેમાં (4), વડોદરા (4), મોટી (4), કૂતરાને (4), એટલું (4), એમાંથી (4), પ્રકરણ (4), ભારતઃ (4), હાથે (4), પોતાનું (4), અંગ્રેજોની (4), દબાણ (4), નાયક (4), ઓછા (4), હથિયારો (4), રાજ્ય (4), કાઢી (4), બધા (4), ઊંઘ (4), કારતૂસ (4), ધર્મ (4), હિન્દુસ્તાન (4), ઇંડિયા (4), માર્ક્સ (4), સિપાઈ (4), this (3), with (3), wordpress (3), other (3), પસંદ (3), આવો (3), juno (3), edu (3), ઉલટા (3), અંતિમ (3), જેવો (3), પ્રમાણે (3), જશે (3), મને (3), પાણી (3), આવતાં (3), ખાસ (3), થાય (3), મગજની (3), લીધી (3), લોકોને (3), બરાબર (3), સમજી (3), શક્તિ (3), મશીન (3), પરિવર્તન (3), પૃષ્ઠ (3), આવતા (3), નહોતો (3), અફસરોએ (3), પોતે (3), પરેડ (3), બંદૂકો (3), કબજો (3), પાછો (3), પોતાનાં (3), છૂટ્યા (3), જોતા (3), છાવણીમાં (3), નામે (3), અમલ (3), હોવાથી (3), ફાંસીએ (3), લીધું (3), જેની (3), ગ્રેનેડિયરોની (3), પહોંચ્યો (3), દિવસે (3), જનરલ (3), મધ્ય (3), ખેડા (3), કરતા (3), પોલિટિકલ (3), નીકળ્યો (3), કોળીઓની (3), લશ્કરી (3), રાજાને (3), જાણતું (3), કડક (3), સાત (3), કબજે (3), ટેલર (3), ત્રણ (3), મળ્યો (3), પાછળ (3), નજીક (3), પાંચ (3), ફાંસી (3), અંગ્રેજોનો (3), ન્યાય (3), લોકોના (3), દેતા (3), કેટલાક (3), આવું (3), લાગી (3), ફેરફાર (3), વિના (3), વ્યવસ્થામાં (3), સ્થિતિ (3), વાતો (3), આમાં (3), અફસરો (3), પકડી (3), સંકેત (3), ચરબી (3), કથા (3), અંગ્રેજોએ (3), ૧૮૫૮માં (3), પંચમહાલ (3), ચારે (3), બેંગાલ (3), મકરાણીઓ (3), વગેરે (3), છોટા (3), આપ્યું (3), તારીખે (3), ફોજ (3), રહ્યો (3), રૂપસિંહ (3), ભીલો (3), થવા (3), ઘટનાઓમાં (3), ગામ (3), પુખ્ત (3), વયની (3), અમદાવાદ (3), વચન (3), ગાયકવાડ (3), મહારાજાએ (3), દેવાયો (3), બાપુ (3), બનાવી (3), રાજા (3), માણસને (3), હાથ (3), જાહેર (3), આવ્યું (3), વૈજ્ઞાનિકોએ (3), બનાવ્યા (3), ઊંઘમાં (3), તેનો (3), મરી (3), કારણ (3), જસ્ટિને (3), બૅઝ્લર (3), મશીનની (3), માર્ક્સના (3), દાંતથી (3), ચરબીવાળાં (3), વિશાળ (3), રૂપ (3), ઇચ્છા (3), કંપનીના (3), હિન્દુસ્તાનના (3), ઈસ્ટ (3), માલની (3), revolt (3), અલગ (3), સાવરકર (3), મજૂમદાર (3), માને (3), ઇન્ફન્ટ્રીને (3), વીખેરી (3), ઈશ્વરી (3), પાંડેએ (3), બચાવવા (3), હુકમ (3), ઇન્ફન્ટ્રીના (3), લોટો (3), site (2), નામ (2), required (2), ટિપ્પણી (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 368 (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), સંદેશ (2), scitechdaily (2), જૂનો (2), ગુરુના (2), તોફાન (2), ફરે (2), ૨૧મી (2), મરતા (2), તારાનો (2), દૃશ્ય (2), અહીં (2), ચમકારો (2), આસપાસ (2), લાલ (2), પડતો (2), અંતે (2), થવું (2), હશે (2), જેના (2), શબ્દો (2), માગે (2), એવો (2), કોઈને (2), મગજમાં (2), પ્રવૃત્તિ (2), અમુક (2), દરદીઓની (2), સર્જરી (2), સંશોધક (2), ટીમે (2), ચાલતી (2), જુદા (2), પ્રક્રિયા (2), સંપર્કમાં (2), છીએ (2), યુનિવર્સિટીના (2), એવું (2), સ્પીચ (2), મગજના (2), સીધા (2), મગજ (2), જોઈ (2), સીધો (2), પ્રકાશિત (2), ડેંગી (2), ચિકનગુન્યા (2), અખતરો (2), ડેંગીના (2), કેસમાં (2), રોગ (2), દસ્તાવેજમાં (2), ૪૩૩થી (2), gazetteer (2), bombay (2), 1896 (2), vol (2), page (2), 475 (2), onward (2), disturbances (2), 1859 (2), ashburner (2), ૧૮૫૭માં (2), શું (2), તેના (2), અંકમાં (2), દળો (2), મળીને (2), વિશ્વાસ (2), આર્ટિલરીના (2), દીધા (2), સામનો (2), ગ્રાઉંડમાં (2), તોપો (2), ઉલટું (2), ફાયરિંગ (2), રાહ (2), શંકા (2), રેજિમેન્ટ (2), ગુનેગાર (2), હોવા (2), કોર્ટ (2), અપાઈ (2), લટકાવી (2), લોકોએ (2), મોતને (2), બન્યો (2), સાતમી (2), સારા (2), મ્યૂટર (2), ક્વાર્ટર (2), પાસવર્ડ (2), સંત્રીને (2), કેદ (2), નિષ્ફળ (2), પ્રયાસ (2), મોટો (2), બળવાનો (2), જુલાઈ (2), આને (2), પંચમહાલમાં (2), જિલ્લામાં (2), તૈયારી (2), ઍજન્ટ (2), વડોદરાથી (2), ટુકડીની (2), મદદથી (2), સ્થાપી (2), દીધો (2), પોકાર્યો (2), લેફ્ટેનન્ટ (2), બનાવીને (2), શાંતિ (2), ભડકી (2), ગવર્નર (2), જુલાઈએ (2), બંગાળ (2), અફસરોને (2), નાખ્યા (2), હૉર્સ (2), ચાલ્યા (2), સવારો (2), રસ્તામાં (2), કોળીઓ (2), વિદ્રોહીઓની (2), રસ્તો (2), ઘાયલ (2), પાછળથી (2), દેવાઈ (2), મુંબઈના (2), લશ્કરમાં (2), ભાગના (2), વિદ્રોહી (2), અરસામાં (2), ઘણા (2), પેદા (2), થયા (2), સિવિલ (2), વાંધો (2), કાયદાની (2), ચુકાદો (2), શોધી (2), ભડકાવ્યા (2), સ્થાનિકના (2), લોકોની (2), માન (2), સંપર્ક (2), સ્થાન (2), મોટું (2), રાખ્યું (2), થવાથી (2), વધવા (2), વહીવટમાં (2), સ્થપાયો (2), કાયદા (2), લાભ (2), કશા (2), ઇતિહાસકાર (2), ક્રોનિકલર (2), નોંધ (2), માનતા (2), મુઠ્ઠીભર (2), વાર (2), વફાદાર (2), લાગ્યાં (2), બળવાની (2), વિગતે (2), અમદાવાદની (2), બધી (2), દિવસો (2), ઘોડેસવાર (2), તરીપાર (2), મળતા (2), સોનાની (2), મનમાં (2), અજંપો (2), ભારતમાં (2), રોટી (2), કમળ (2), ફરતાં (2), બધાં (2), મોકલ્યો (2), ક્યાંથી (2), બાંધી (2), ભરીને (2), ગામની (2), મોકલી (2), ખરું (2), વિદાય (2), મહિનામાં (2), ફાટી (2), ચડાવેલી (2), કારતૂસોની (2), જવાતું (2), ધર્મભ્રષ્ટ (2), બળવાને (2), સખત (2), વર્ચસ્વ (2), પરાજય (2), મહત્ત્વની (2), ભૂમિકા (2), બળવામાં (2), દખ્ખણમાં (2), ઊભી (2), આવવા (2), પાર (2), આરબો (2), તાંત્યાને (2), લશ્કર (2), સહેલાઈથી (2), ૧૮૫૮ના (2), બધો (2), સૈનિકો (2), દેવામાં (2), બળવાનું (2), ઑક્ટોબર (2), પ્રદેશ (2), લડ્યા (2), હેઠાં (2), ઘટનાઓ (2), ભીલોનો (2), ઠાકોર (2), સ્વાતંત્ર્ય (2), અનેક (2), રાજકીય (2), રાખી (2), આદિવાસીઓ (2), નાની (2), ઓછામાં (2), અસંખ્ય (2), તદ્દન (2), સત્તાને (2), ભારતની (2), મહત્ત્વનું (2), જાન્યુઆરીમાં (2), દરેક (2), દિવસમાં (2), વીસ (2), મળ્યાં (2), ગાયકવાડે (2), આપવાનું (2), પાળ્યું (2), ભારે (2), અસંતોષ (2), પડ્યું (2), મલ્હારરાવ (2), ભોંસલે (2), મેજર (2), લોદરા (2), મગનલાલ (2), થોડા (2), તોપને (2), મોંએ (2), બાંધીને (2), ઉડાવી (2), મળતાં (2), વિદ્રોહીઓના (2), માફી (2), ખાનગી (2), જરૂર (2), મહારાવના (2), ભાઈ (2), નાખવાની (2), બનાવવાનું (2), ફેલાવવાનું (2), સાથી (2), તૈયાર (2), ખાતરી (2), ગોઠવી (2), કડી (2), સિપાઈઓની (2), છાવણી (2), જ્યારે (2), ખાલી (2), ડીસામાં (2), હુમલા (2), નવાબ (2), china (2), edited (2), ચીનના (2), વાંદરાના (2), ક્લોન (2), લક્ષણો (2), કંપન (2), આવતી (2), ઘોડિયામાં (2), રહેશે (2), સમજાવ્યું (2), આશરો (2), બીજો (2), vp882 (2), થતી (2), નીકળી (2), સાચા (2), જસ્ટિન (2), જોયું (2), બેક્ટેરિયાની (2), wyss (2), harvard (2), દિશામાં (2), શકતા (2), સપાટી (2), hamr (2), એટલો (2), મશીનના (2), engineering (2), જઈને (2), કાર્લ (2), ડેઇલી (2), rebellion (2), national (2), આવ્યાં (2), હિન્દુ (2), વાજિદ (2), અલી (2), ઊકળાટ (2), યુદ્ધ (2), ઘણાં (2), આપીને (2), કંપનીએ (2), બિનવારસ (2), સંભાળી (2), લેવું (2), આપવી (2), કોને (2), છૂટ (2), જુદાં (2), રોષ (2), જાઓ (2), હિન્દુઓ (2), મુસલમાનો (2), રેવરંડ (2), આપ્યો (2), શક્યો (2), હિન્દુસ્તાનમાં (2), આપણું (2), રહે (2), આવે (2), કાર્ય (2), જ્યાં (2), કૅપ (2), સ્વીકારી (2), ચાલુ (2), હિન્દુસ્તાનને (2), જણે (2), ઉપરાંત (2), સામાન્ય (2), નાના (2), ૨૦૦ (2), સુધીમાં (2), માનતો (2), ૧૮૫૭નો (2), માર્ક્સની (2), ખાતાં (2), લૂંટ (2), ખાતું (2), ખેતી (2), પોતાનો (2), લાખ (2), આર્થિક (2), શરૂઆતમાં (2), mutiny (2), તરીકે (2), લખાયું (2), લખવાની (2), ટેવ (2), અંગ્રેજોને (2), the (2), કદાચ (2), સંતાન (2), પાયે (2), બળવા (2), કારતૂસોને (2), વિદ્રોહનું (2), લખનઉમાં (2), ખલાસીએ (2), અફવા (2), નાખવામાં (2), અવધના (2), વધ્યો (2), ટુકડીઓ (2), ગોઠવાયેલી (2), અફસરોનાં (2), ઘરોને (2), પાંડે (2), ઍપ્રિલે (2), પ્રસાદને (2), શેખ (2), બરાકપુરમાં (2), બૉગ (2), બૉગને (2), દોડ્યો (2), પાંડેને (2), લગાડી (2), ખોલવાની (2), ઇન્ફન્ટ્રીની (2), દિવસની (2), પરેડમાં (2), આક્રોશ (2), સલાહ (2), કારખાનામાં (2), ખલાસી (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, spacecraft, views, 5000, mile, wide, storm, jupiters, southern, hemisphere, missionjuno, swri, nasa, gov, માહિતી, અહીંથી, શકશેઃ, નાસાના, સ્પેસક્રાફ્ટે, ગ્રહના, દક્ષિણ, ગોળાર્ધમાં, કિલોમીટરના, વિસ્તારમાં, ફેલાયેલા, તોફાનની, તસવીરો, ઝડપી, ગ્રેટ, રેડ, સ્પૉટ, ઘડિયાળના, કાંટા, ફરતું, ગતિને, oval, ડિસેંબરે, લેવાયેલી, તસવીરોનું, સંયોજન, તસવીર, બનાવેલી, ગ્રહ, કિલોમીટરનું, વિસ્તૃત, esos, very, large, telescope, captures, fleeting, moment, time, 000, સધર્ન, ઑબ્ઝર્વેટરી, eso, વેરી, લાર્જ, ટેલીસ્કોપે, vltએ, શ્વાસનું, ઝડપ્યું, દૃશ્યમાં, બુઝાતો, દીવાના, છેલ્લા, પ્રકાશ, ઝબકારો, જેટલો, ખગોળના, ગણિત, આંખનો, પલકારો, અયનીભૂત, ગૅસ, વાદળી, રંગનું, ગૅસનું, વાદળ, તરંગ, લંબાઈ, છેલ્લો, ઝાંખો, દેખાતો, તારાના, મૃત્યુનું, સૂચક, vlt, fors2, નામનું, શક્તિશાળી, ઉપકરણ, મધ્યમાં, તેજસ્વી, તારા, abell, વાયુના, વાદળનું, ઝડપાયું, ઝળહળાટ, engineers, translate, brain, signals, directly, speech, તેઓ, જટિલ, વાક્યોનો, આપો, ધ્વનિમાં, અનુવાદ, સામી, વ્યક્તિ, સાંભળી, દાયકાઓનાં, સંશોધનો, સમજાયું, બોલીએ, બોલવાની, કલ્પનાકરીએ, બોલતાં, સાંભળીએ, પ્રકારની, વોકોડર, હિલચાલને, સમજતાં, શીખવવા, નૉર્થવેલના, ન્યૂરોસાયન્સ, ઇંટીટ્યૂટના, આશીષ, દિનેશ, મહેતાની, મદદ, મહેતા, ઍપિલેપ્સીની, સારવાર, કરવી, ઍપિલેપ્સીના, બોલતા, વાક્યો, સાંભળવા, દરમિયાન, વોકોડરમાં, નોંધાઈ, સંભળાવતાં, ટકા, સંભળાયા, મૉર્ટિમોર, ઝુકરમન, માઇંડ્બ્રેન, બિહેવિયર, ઇંસ્ટીટ્યૂટની, ટીમના, અભ્યાસપત્રના, સીનિયર, લેખક, નિમા, મેસગરાની, મિત્રો, દુનિયા, અવાજના, માધ્યમ, રહીએ, અવાજ, ભયંકર, દુઃખ, પાછી, મળે, scientific, reports, કોલંબિયા, ન્યૂરોએન્જીનિયરોએ, બનાવ્યું, ચાલતા, વિચારોનું, વાણીમાં, સ્ટીફન, હૉકિંગ, સિન્થેસાઇઝર, વાપરતા, સ્પષ્ટતાથી, સંકેતોને, શ્રાવ્ય, શબ્દમાં, પરિવર્તિત, સિંથેસાઇઝર, આર્ટીફિશિયલ, ઇંટેલિજંસ, મશીનને, કમ્પ્યુટર, જોડાઈ, અધ્યયનપત્ર, શકશો, સંવાદ, બને, thehindu, sci, tech, article26161732, ece, ટૉક્સિક, ઝેરી, મિલીલીટર, પ્રવાહીમાં, મિલીગ્રામથી, હોવું, એમનાં, તારણો, journal, ayurveda, integrative, medicine, તમિળનાડુમાં, સિદ્ધ, પદ્ધતિનાં, ઓસડોના, પરીક્ષણમાં, ડેંગૂ, ડેંગ્યૂ, અસરકારક, રક્ષણ, દિલ્હીના, ઇંટરનૅશનલ, સેંટર, ફોર, જેનેટિક, એંજીનિયરિંગ, ઍન્ડ, બાયોટેકનોલૉજીના, સંશોધકોની, મોનોસાઇટ્સ, મૅક્રોફેજ, કિડનીની, અંદરની, પાતળી, દીવાલના, કોશો, ચિકનગુન્યાના, પ્રતિકાર, ચિકનગુન્યાથી, બચાવે, વધુ, બળવાખોરોની, ગોલંદાજ, આર્ટિલરી, એકબીજાનો, દેખાડવું, દળે, સપ્ટેમ્બરની, ૧૪મીની, મધરાતે, ગ્રેનેડિયરો, ભરી, ગ્રેનેડિયરોનો, લેવા, સુબેદારે, ધમકી, ગ્રેનેડિયર, વળી, સાથેના, નિરાશ, બીકના, માર્યા, ફેંકીને, બંદૂકોની, આર્ટિલરીની, ભાગદોડ, જોઈને, ગ્રાઉંડ, એકવીસ, ભરેલી, જેમના, ચડેલી, માર્શલ, મોતની, કરાઈ, સજાનો, બીક, બધાની, હાજરીમાં, વીરોને, છાજે, વધાવી, હાજર, બધાએ, સાહસને, દાદ, સપ્ટેમ્બરમાં, બનાવ, ઘટનાચક્ર, સૈનિકોની, બટાલિયનો, સંબંધ, રેજિમેન્ટનો, ચોકી, પહેરાની, ડ્યૂટી, ઇન્ફ્ન્ટ્રીના, ભંડાર, ગાર્ડ, સંત્રીએ, માગ્યો, જાણતો, ચાલ્યો, રૉબર્ટ્સ, મ્યૂટરની, ધરપકડ, મૂક્યો, ઘટનાને, શત્રુતાની, ભાવાના, સતેજ, પ્રદેશના, ભોપાવર, અમઝેરામાં, પગલે, જમીનદારો, ઊઠ્યા, દાહોદના, કિલ્લાને, ઘેરો, ઘાલ્યો, ત્રાટકવાની, રેવા, કાંઠાનો, બકલ, હટી, મધ્યપ્રદેશના, ભોપાવરમાં, હચિન્સને, સત્તાની, અમઝેરાના, પકડીને, ચડાવી, પાંચમી, ઑગસ્ટે, આબુમાં, ગોઠવાયેલા, એરિનપુરના, કૉનૉલીને, બંદી, ખજાનો, લૂંટ્યો, હૉર્સમાં, ફાંસીઓ, ક્યારે, ઊઠે, પ્રાંતના, એલ્ફિન્સ્ટને, સલામતીની, રેજિમેન્ટમાં, મ્હઉમાં, પ્લેટ, ફૅગન, હૅરિસ, કેટલાયે, ૯મી, સવારોએ, યુરોપિયનો, લીલો, ઝંડો, ઉપાડ્યો, દારુખાનું, કોશિશ, સંત્રીઓએ, મુકાબલો, ઘોડેસવારો, સરખેજ, પિમે, બાર, પીછો, ટુકડીના, પિમ, તાજપુર, સામસામે, ધીંગાણું, પિમની, ગયેલા, ઘોડેસવારોએ, સાથીઓ, ચલાવવાની, સાફ, ટેલરે, વાટાઘાટનો, વાતચીત, વિદ્રોહીઓએ, ગોળીઓ, જેમાં, ગંભીર, બચી, કોળીઓએ, મોરચો, સંભાળ્યો, સવારોનાં, મોત, શરણે, લેવાયા, લશ્કરની, ઘણી, જાતિઓના, તેમાંથી, પશ્ચિમ, ભારતના, પશ્ચિમના, બળવાખોરો, બળવાખોરીની, હવા, હસ્તકના, સ્પર્શી, હૉર્સનો, વકીલો, સર્વિસ, ઇજારો, વકીલોને, પડ્યો, સર્વિસમાં, જેમને, સમજ, કેસનો, આપતાં, મહેનત, ઇંગ્લૅન્ડમાં, કેસ, કાઢતા, વકીલોએ, છાપાંવાળાઓને, આની, ખૂબ, શરૂઆતનાં, વર્ષોથી, અધિકારીઓ, પરંપરાઓને, આપતા, ઇંગ્લૅંન્ડ, સરકારનો, વધતાં, વિચારોને, જનાનખાનું, અનૈતિક, અસભ્ય, મનાતું, દેશીઓના, સંબંધોમાં, કડવાશ, અંગ્રેજોના, સમાનતા, નિયમો, લાગુ, પડતાં, પેશવાઈના, જમાનામાં, અણઘટતો, લેનારાઓની, મિલકતો, વેપારી, વર્ગના, જવા, બ્રાહ્મણોને, દાનમાં, મળેલી, ભેદભાવ, પેશવાઈ, ભાંગી, ઊંચાં, પદો, ભોગવનારા, નાખુશ, હિલચાલ, અસંતોષનાં, ઘટનાક્રમની, રાખનાર, ઍશબર્નરની, માણસો, ચલાવે, કચડી, નાખતાં, લાગે, ભૂલી, જતા, માણસોની, આખો, દેશ, ગુજરાતની, ગુજરાતનાં, છાપાં, નહોતાં, ખુલ્લંખુલ્લા, ટીકા, છપાતી, અતિશયોક્તિભરી, છાપાંઓ, લગભગ, મસ્જિદોમાં, નમાઝ, ખુત્બા, પઢાતા, મૌલવીઓ, બેધડક, રાજના, આખરી, આગાહીઓ, જામા, મસ્જિદમાં, મૌલવી, સિરાજુદ્દીને, અમદાવાદના, કેન્ટોનમેન્ટના, સમક્ષ, ભાષણ, અમદાવાદમાંથી, પોલીસે, રિપોર્ટોમાં, ચોંકવા, અંદરખાને, ખરીદી, વધારી, જાણકારો, વાંચતા, ખરીદીમાંથી, મનની, અનિશ્ચિતતાનો, અણસાર, મળતો, પંચમહાલનાં, ગામે, ભટકતા, કોણે, કૂતરો, ભારતમાંથી, ગળામાં, ખાવાપીવાના, સામાનની, ટોકરી, ગામના, કૂતરાઓને, ખવડાવીને, ફરીથી, રોટલા, ટોકરીમાં, ગળે, સીમમાં, વિદ્રોહનો, કહી, માનવા, લાગ્યા, કૂતરાનું, આવવું, અપશુકન, આફતનો, ગામેથી, પનોતીને, તેની, પ્રાંત, દેખાવા, ગામેગામ, કાનોકાન, કચ્છના, રણમાંથી, ગૂણો, મીઠું, લાદીને, રાજપુતાના, ગૂણ, સિંદૂરનો, ડાઘ, દેખાયો, મજુરો, સમજ્યા, ગાયનું, લોહી, બધે, બનાવવા, dietsantrampur, org, images, march, pdf, દબાવીને, ગ્વાલિયર, ટોપેનો, ભાગીને, નાયકડાઓને, ઊભા, ફોજીઓ, નાયકડાઓના, જોડાયા, તાંત્યાની, જવાની, એત્યાં, મરાઠા, કોમ, દેવા, માગતી, બાજુથી, નર્મદા, ચીખલડા, માગતો, હોવાની, રેજિમેંટના, સિપાઈઓનું, વિલાયતીઓ, રાજપૂતો, સંખ્યામાં, મળ્યા, ઉદેપુરના, રાજાએ, તાંત્યાએ, ઉદેપુરનો, ડિસેંબરની, પહેલી, કૉલિયરે, ત્યાંથી, ભાગ્યો, વેરવીખેર, ટુકડીએ, કેપ્ટન, પાર્કની, સામાન, લૂંટી, પાર્ક, ઉદેપુરમાં, લાચાર, બનીને, બેસી, સમરસેટના, સૈન્યને, તાંત્યાના, આસપાસના, સમર્થકોને, સફળતા, ટોપે, જાંબુઘોડા, અગત્યનું, કેંદ્ર, કેવળ, નાયકના, વિદ્રોહની, કમાન, રૂપો, ઝીંઝરી, જાગીરનો, વારસ, કેવળે, ભીલોને, એકઠા, કર્યા, નારુકોટનું, થાણું, લૂંટ્યું, બૅટ્સની, દિવસ, નાયકડાઓનું, ચાંપાનેર, નારુકોટ, વચ્ચેના, રૂપસિંહનો, વિદ્રોહમાં, રહીને, રિચર્ડ, બૉર્નરની, રૂપસિંહને, મૂકવાની, ફરજ, એકાદ, ભીલોએ, પંચમહાલના, વાસી, જંગલ, નીતિ, પ્રા, સંતરામપુર, ભીલ, ઉદ્દામવાદી, પ્રિય, જાતિઓ, ઇતિહાસના, સમયપટ, પરિવર્તનો, આદિવાસીઓએ, પરંપરાઓ, સ્વાયત્તતા, જાળવી, જમીનોના, માલિકો, મહીકાંઠા, રેવાકાંઠા, વિસ્તારોમાં, આદિવાસીઓની, ઠકરાતો, સંદર્ભ, માણસોને, લાઅશો, ઝાડો, ઝૂલતી, કેટલાંય, ગામો, ખેદાનમેદાન, ગયાં, વિપ્લવના, સમયથી, પડકારવામાં, દાહોદ, ગોધરા, લૂણાવાડા, ઝાલોદ, બારિયા, પાલ્લા, લુણાવાડાનું, ખાનપુર, મોખરે, રહ્યાં, બહાદુરીથી, ગુજરાતમાંથી, લેવાનો, નિર્ણય, ઍશબર્નરે, બટાલિયનોની, ગામેગામથી, લડાયક, જાતિના, વ્યક્તિએ, ઓછું, હથિયાર, સોંપવાનું, શહેરમાંથી, પહેલા, રેજિમેન્ટને, મહારાજા, કઢાવવામાં, સાથ, પગલાને, ફેલાયો, દેવું, વડોદરાના, પડીને, બચાવી, લીધા, જેલની, ભજવનાર, અમદાવાદનો, પોલીસ, સુપરિન્ટેન્ડન્ટ, ઍગર, થોડી, ચકમક, ઝરી, છૂટ્યો, પકડાઈ, વિદ્રોહીઓને, વેજાપુર, ત્રણને, યોજનાની, છેક, ૧૫મી, ઑક્ટોબરે, મેદાને, ઊતર્યો, અફસોસની, વિદ્રોહીઓમાં, શિસ્તનો, અભાવ, ઍશબર્નરને, જોતાં, છોડ્યા, પોતપોતાની, જગ્યાએથી, નવ્વાણું, મહીની, કોતરોમાંથી, પકડાયા, આમાંથી, નવને, દેશવટો, બાકીનાને, આપવામાં, વડોદરાનું, ગાયકવાડી, પિતાની, પત્નીનો, પુત્ર, મહારાવનો, અર્ધ, ગોવિંદરાવ, વદોદરાથી, થયેલો, મહારાવ, કાવતરું, બદલ, વડોદરામાંથી, મૂકવામાં, શાહીબાગમાં, રહેતો, યુરોપિયનોનું, કાસળ, ખેડામાં, યુરોપિયનોની, કતલ, સાતારાના, નવું, ધાર્યું, બાપુનું, દરરોજ, બાપુને, ઘરે, મલ્હારરાવનો, ત્રીજો, જિલ્લો, સોંપાયો, ઝવેરી, ન્યાલચંદ, બન્નેનું, ઠાકોરો, પટેલોને, ઠાકોરોએ, સહકારની, ઉમેટાના, ઠાકોરે, કિલ્લા, બચાવ, પરગણામાં, ભરતી, નામના, હજારનું, પાયદળ, દોઢસોનું, ગોઠવ્યું, મહી, કાંઠે, પ્રતાપપુર, ખેડાના, ઠકોરે, કિલોમીટર, દૂર, ચોક, તળાવ, ૧૬મી, ઑક્ટોબરની, પક્ષે, ફોજના, મિલાવ્યા, વાપરવાના, દિલ્હી, ૨૮મી, સપ્ટેંબરે, રાધનપુરના, નવાબના, મૌક, દસ્તાવેજો, ચડી, નવાબે, દિલ્હીમાં, બાદશાહને, સોનામહોર, નજરાણામાં, મોકલીને, અંગ્રેજોનાં, મથકો, રજા, માગી, ઍજન્ટનો, સારો, મિત્ર, કાર્યવાહી, ઑક્ટોબરમાં, ડીસા, પાસેના, સમડાના, સેકંડ, કેવલરી, ઇન્ફન્ટરીના, ત્યાંના, નાખવા, લૂંટવાની, બાતમી, વગેરેએ, છૂટી, reuters, article, health, clones, gene, monkeys, sleep, disorder, research, idinkcn1pi045, ચીન, એથિક્સ, કમિટીએ, મંજૂર, ક્લોનિંગ, વિવાદાસ્પદ, મનાય, સવાલ, નૈતિકતાનો, પ્રાણીઓના, જીવનના, અધિકારનો, પજવતી, કેટલીક, બીમારીઓ, અનિદ્રા, સ્કીઝોફ્રેનિયાના, અભ્યાસ, કોશોનો, વાંદરો, બીમારીઓથી, પિડાય, શક્યતાઓ, ક્લોનમાં, નકારાત્મક, અનિદ્રાનો, બેવડા, વ્યક્તિત્વની, બીમારી, સ્કીઝોફ્રેનિયાનાં, વાંદરાની, જૈવિક, ઘડિયાળને, સંચાલિત, જીન, લેતાં, ક્લોનને, બીમાર, cell, current, biology, pdfextended, s0960, 9822, 31662, વ્યક્તિઓ, કંપનવાળા, પલંગ, રાત, સૂતા, અનુભવે, પ્રભાવ, સ્મરણશક્તિ, કાચી, ઊંઘનો, ગાળો, ટૂંકો, સ્મ્રુતિઓને, સંઘરવાની, વધી, હોવાનું, પ્રક્રિયાઓના, અભ્યાસમાં, જણાયું, જિનીવાના, વૈજ્ઞાનિકો, નિષ્કર્ષ, પહોંચ્યા, વ્યક્તિઓને, સૂવું, ઘોડિયું, ઝૂલતું, nrem, નૉન, અર્થ, આંખોનું, હલનચલન, થતું, ગાઢ, નિદ્રા, સપનાં, સંવેદી, ઇંદ્રીયોનું, બપોરે, હીંચકે, ઝૂલતાં, ઝોકું, જાગૃતિમાંથી, નિદ્રામાં, સરકી, સૂઓ, princeton, news, biologists, turn, eavesdropping, viruses, bacterial, assassins, બૅઝ્લરે, વિકલ્પો, કાં, આશ્રયદાતાની, રહેવું, જેવાં, કરવાં, આપનાર, યજમાનના, પરોણા, યજમાન, સાંભળે, તેને, નાખશું, પાડોશમાં, સજ્જન, આપશે, યજમાનને, મારીને, બીજાના, ઘરમાં, ધામા, જાસૂસી, જોયા, ખોટી, માહિતીઓ, અફવાઓ, ફેક, ન્યૂઝ, માનીને, બૅક્ટેરિયાને, ભીડ, ફેલાવે, એમનું, કહેવું, આશ્ચર્યની, પ્રિન્સટન, યુનિવર્સિટીનાં, મોલેક્યુલર, બાયોલૉજિસ્ટ, બોની, વિદ્યાર્થી, સિલ્પીએ, વાઇરસની, ભાળ, મેળવી, બૅક્ટેરિયાની, છાનામાના, સાંભળીલે, કાઢ્યો, કોલી, કૉલેરાનાં, બૅક્ટેરિયા, શ્રીમતી, બેક્ટેરિયા, સંદેશાની, અણુનો, ફોન, ટૅપિંગ, સ્વાભાવિક, ક્રિયા, વાઇરસમાં, સાંભળીને, હત્યા, robots, sticky


Text of the page (random words):
નિર્ણયની અસર આખા બેંગાલ આર્મી પર પડી એની ટુકડીઓ જ્યાં પણ ગોઠવાયેલી હતી ત્યાં એના છાંટા ઊડ્યા અંબાલામાં પણ આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થયું ત્યાં પણ સિપાઈઓએ અંગ્રેજ અફસરોનાં ઘરોને બાળી નાખવાની યોજના બનાવી હતી લખનઉમાં તો આખી રેજિમેન્ટે કારતૂસોને હાથ લગાડવાની ના પાડી દીધી મે મહિનાની ત્રીજી તારીખે અંગ્રેજ અફસરો સુધી વાત પહોંચી કે બળવાખોરોએ અંગ્રેજોને મોતને ઘાટે ઉતારી દેવાનું નક્કી કર્યું છે અવધના ચીફ કમિશનર હેનરી લૉરેન્સે તાબડતોબ પોતાની ટુકડી ઊભી કરી અને બળવાખોરોને દબાવી દીધા ઘણાખરાએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં આર સી મજૂમદાર ઇતિહાસકાર મેલસનને ટાંકે છે કે ખલાસીએ બ્રાહ્મણ સિપાઈને કહ્યું તે પછી માત્ર ત્રણ મહિનામાં કારતૂસો સામે સિપાઈઓનો બળવો આખા દેશમાં ફેલાઈ ગયો બીજી એક અફવા એ પણ ફેલાઈ ગઈ કે ઑફિસરો લોટમાં ગાયના હાડકાનો ભૂકો મેળવે છે અને કૂવામાં નાખે છે કાનપુરમાં આ અફવાએ એટલું જોર પકડ્યું કે સિપાઈઓએ સસ્તા ભાવે મેરઠની છાવણીમાંથી આવતો લોટ વાપરવાની ના પાડી દીધી એ જ અરસામાં રોટી અને કમળ ફરતાં થયાં એ ક્યાંથી આવ્યાં તે કોઈ જાણતું નહોતું એક વાત ખાસ યાદ રાખવી જોઈએ ઇતિહાસકારો હકીકતોને સંપૂર્ણ માન આપે છે હકીકત દલીલનો વિષય નથી બનતી પરંતુ આમ છતાં દરેક ઇતિહાસકારનું આ હકીકતોનું અર્થઘટન જૂદું પડે છે કોઈને અમુક ઘટનાઓમાં એક કડી દેખાય છે તો બીજાની નજરે બે ઘટનાઓ સ્વતંત્ર હોય છે મજૂમદાર માને છે કે સિપાઈઓનો બળવો અલગ ઘટના હતી એમને કોઈએ ભડકાવ્યા નહોતા એમણે પોતાના ધર્મને બચાવવાથી વધારે મોટા ધ્યેય માટે બળવો નહોતો કર્યો બીજી બાજુ સાવરકર માને છે કે સિપાઈઓના બળવા પાછળ કોઈ રાજકીય સંગઠન કામ કરતું હતું જેની યોજના અંગ્રેજી હકુમતને પડકારવાની હતી સાવરકર નાના સાહેબના સલાહકાર અઝીમુલ્લાહને આ યોજનાનો યશ આપે છે એ જે હોય તે કદાચ સિપાઈઓનો બળવો જુદી ઘટના હોય કે નહીં એમાંથી જ એક દિશા ભાવનાત્મક સ્તરે પ્રગટ થતી હતી કદાચ સિપાઈઓનો બળવો એનું સંતાન હોય અથવા એ ભાવના સિપાઈઓના બળવાનું સંતાન હોય આપણા માટે એમાં બહુ અંતર નથી એટલે એટલું જ નોંધીએ કે ૧૮૫૭નો મે મહિનો શરૂ થયો ત્યારે સ્થિતિ બહુ વિસ્ફોટક હતી પણ એમાંથી મોટા પાયે વિદ્રોહ ફાટી નીકળશે એવા સંકેત નહોતા આ બધા બળવા કારતૂસોને કારણે હતા એને આખી અંગ્રેજ સલ્તનત સામેના વિદ્રોહનું રૂપ હજી નહોતું મળ્યું પણ લખનઉમાં બળવાને દબાવી દેવાયો તે પછીના એક જ અઠવાડિયે સિપાઈઓના બળવાએ રાષ્ટ્રીય વિદ્રોહનું રૂપ ધારણ કરી લીધું આના માટે આપણે આવતા અંકમાં મેરઠ જઈશું સંદર્ભઃ ૧ the sepoy mutiny and the revolt of 1857 આર સી મજૂમદાર ૧૯૫૭ ૨ indian war of independence 1857 વિ દા સાવરકર http savarkar org_the_indian_war_of_independence_1857 ૩ વિકીપીડિયા like loading author dipak dholakia posted on 28 02 2019 28 02 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 2 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 22 માટે india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 21 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૧ ૧૮૫૭ કારણો ૧ બળવો કે રાષ્ટ્રીય વિદ્રોહ ૧૮૫૭નું વર્ષ હિન્દુસ્તાનમાં અંગ્રેજી ઈસ્ટ ઇંડિયા કંપની માટે જબ્બર પડકાર જેવું હતું આપણા દેશના ઇતિહાસમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનું આગવું સ્થાન છે પરંતુ એ વખતના કોઈ હિન્દુસ્તાનીએ એના વિશે કંઇ લખ્યું નથી જે કંઈ લખાયું તે અંગ્રેજોની નજરે લખાયું એક તો આપણને ઇતિહાસ લખવાની ટેવ જ નથી બીજી બાજુ સ્થિતિ એવી હતી કે અંગ્રેજોને પસંદ ન આવે તેવું અલગ રીતે લખવાની કોઈની હિંમત નહોતી કારણ કે અંગ્રેજોનો લોકશાહી માટેનો પ્રેમ માત્ર બ્રિટનમાં જ હતો અને એની કૉલોનીઓમાં એમને આપખુદશાહી જ પસંદ હતી એમની સત્તાને પડકારનારનું આવી બનતું અંગ્રેજ સત્તાધારીઓને મન માણસને ક્રૂરતાથી મારી નાખવો એ પણ એક ખેલ હતો આમ છતાં એ પણ ખરું કે ઘણાખરા આપણા વિદ્વાનોએ અંગ્રેજોનો દૃષ્ટિકોણ કશા જ દબાણ વિના સ્વીકારી લીધો હતો એટલે ભારતીય વિદ્વાનોનાં લખાણો પણ અંગ્રેજોએ લખ્યાં હોય તેવાં જ છે આના કારણે અંગ્રેજોએ ૧૮૫૭ની શૃંખલાબંધ ઘટનાઓને સિપાઈઓના બંડ mutiny તરીકે ઓળખાવી પરંતુ બળવો એટલો વ્યાપક હતો કે ગવર્નર જનરલ કૅનિંગને પોતાને જ વિમાસણ થઈ કે આ માત્ર સિપાઈઓનો બળવો હતો કે એનાથી કંઈક વિશેષ બહુ તરત એણે એને rebellion કે revolt વિદ્રોહ તરીકે ઓળખાવવાનું શરૂ કરી દીધું કાર્લ માર્ક્સ એ વખતે ન્યૂયૉર્ક ડેઇલી ટ્રિબ્યૂનમાં કૉલમ લખતો ૧૮૫૩થી એનું ધ્યાન ભારત પર કેંદ્રિત થયું હતું અને એણે પોતાની કૉલમમાં સતત ભારત વિશે લખ્યું છે ૧૮૫૭ના વિદ્રોહને માર્ક્સ national revolt રાષ્ટ્રીય વિદ્રોહ ગણાવે છે નોંધવા જેવી વાત એ છે કે શરૂઆતમાં માર્ક્સે દેશનાં સ્વયંપૂર્ણ સ્વાયત્ત ગામડાંઓની આર્થિક અને સામાજિક વ્યવસ્થા સમજાવીને ગ્રામસમાજોની સ્વતંત્રતાનો પણ વિગતે ઉલ્લેખ કર્યો છે પરંતુ એ માનતો હતો કે આ વ્યવસ્થા બંધિયાર હતી અને તે ઉપરાંત જાતિવાદને કારણે એમાં ગુલામીનાં તત્ત્વો પણ હતાં આવો સમાજ પ્રગતિ ન કરી શકે માર્ક્સના મતે બ્રિટિશ હકુમત સારી હોય કે ખરાબ એ મહત્ત્વનું નહોતું પણ એને કારણે વ્યવસ્થામાં ભારે પરિવર્તન થશે જે હિન્દુસ્તાન માટે ઉપકારક નીવડશે આર્થિક કારણો પરંતુ ૧૮૫૭ આવતાં સુધીમાં માર્ક્સના વિચારો બદલાયા હવે એ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓને આક્રમણખોર શોષક અને ભારતની જનતાને શોષિત માનતો હતો માર્ક્સ જોઈ શક્યો કે વ્યવસ્થામાં પરિવર્તન કરવાની સરકારની દાનત જ નહોતી ૧૮૫૭નો સંગ્રામ માર્ક્સની નજરે મૂડીવાદી સત્તા સામે સામાન્ય જનનો રાષ્ટ્રીય સ્તરનો વિદ્રોહ હતો માર્ક્સ કહે છે કે એશિયામાં પુરાતન કાળથી જ સરકાર પાસે ત્રણ ખાતાં રહેતાં એક તો નાણા અથવા આંતરિક લૂંટ બીજું યુદ્ધ અથવા રાજ્યની બહાર લૂંટ અને જાહેર કામોનું ખાતું પ્રદેશ બહુ વિશાળ અને પ્રમાણમાં સભ્યતા લોકોની વસ્તીવાળા વિસ્તારો બહુ ઓછા આથી અપાર ખાલી જમીનો હતી આમાં ખેતી માટે મધ્યસ્થ સરકારની જરૂર રહેતી બ્રિટિશ સત્તાવાળાઓએ નાણાં અને યુદ્ધનાં ખાતાં તો પોતાની હસ્તક રાખ્યાં પણ ત્રીજું લોકો માટેનું ખાતું છોડી દીધું આથી ખેતી બરબાદ થઈ ગઈ ગ્રામસમાજમાં વણકરો સોનીઓ વગેરે પણ હતા ભારત પર પહેલાં પણ ઘણાં આક્રમણ થયાં પણ એમણે આ વ્યવસ્થાને ન તોડી જ્યારે બ્રિટિશ હુમલાખોરોએ આ વ્યવસ્થા પર જ હુમલો કર્યો અને હાથશાળ તેમ જ ચરખાના અર્થતંત્રનો નાશ કર્યો ઇંગ્લૅંડે યુરોપનાં બજારોમાંથી હિન્દુસ્તાનના કાપડને હાંકી કાઢવાનું શરૂ કર્યું અને પોતાનો માલ ઠાલવવા માંડ્યો ૧૮૧૮ અને ૧૮૩૬ વચ્ચે લંડનથી આવતા ટ્વિસ્ટ કાપડનું પ્રમાણ ૫ ૨૦૦ ગણું વધ્યું અને મસ્લિનની આયાત ૧૦ લાખ વારથી વધીને ૬ કરોડ ૪૦ લાખ વાર સુધી પહોંચી ઢાકા કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હતું એની વસ્તી દોઢ લાખની હતી તે ઘટીને વીસ હજાર રહી ગઈ હતી માર્ક્સની નજરે આ નિર્ભેળ શોષણ હતું ઈસ્ટ ઇંડિયા કંપનીના મૂળ ચાર્ટર પ્રમાણે તો એણે હિન્દુસ્તાન અને ઇંગ્લૅન્ડના તૈયાર માલની અદલાબદલી નહોતી કરવાની માત્ર હિન્દુસ્તાન અને યુરોપના માલની હેરફેર કરવાની હતી ૧૭૦૦ અને ૧૭૨૧માં બ્રિટને કાયદા બનાવીને હિન્દુસ્તાનથી આવેલાં ચાંદીનાં ઘરેણાં કે કપડાં પહેરવા પર ૨૦૦ પૌંડનો દંડ જાહેર કરતાં હિન્દુસ્તાનના માલની માંગ તદ્દન શૂન્ય પર પહોંચી ગઈ હતી ખેડૂતો આદિવાસીઓ નાના કારીગરો અને કસબીઓ ગરીબાઈમાં હડસેલાઈ ગયા હતા અને જંગલો જમીનો લીલામ થવા લાગ્યાં હતાં દેશમાં જમીનની ખાનગી માલિકી કદીયે નહોતી ઈસ્ટ ઇંડિયા કંપનીના રાજમાં એ શરૂ થઈ ગઈ હતી ધાર્મિક કારણો તે ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ પણ શંકાનું કારણ બની ગઈ હતી હિન્દુઓ અને મુસલમાનો બન્નેને એમની વટાળ પ્રવૃત્તિ સામે સખત નારાજી હતી સામાન્ય લોકોને લાગતું હતું કે કંપની રાજનો મૂળ હેતુ આખા હિન્દુસ્તાનને ખ્રિસ્તી બનાવવાનો છે આ માત્ર શંકા નહોતી ઇંગ્લૅંડમાં આ જ વિચાર ફેલાયેલો હતો બ્રિટનની આમસભામાં ઇસ્ટ ઇંડિયા કંપનીના ચેરમૅન મેંગલ્સે કહ્યું કે વિધાતાએ ઇંગ્લૅન્ડને હિન્દુસ્તાનનું વિશાળ સામ્રાજ્ય એટલા માટે સોંપ્યું છે કે જેથી હિન્દુસ્તાનના એક ખૂણેથી બીજા ખૂણા સુધી પ્રભુ ઈસુની વિજયપતાકા લહેરાય હિન્દુસ્તાનને ખ્રિસ્તી બનાવવાનું મહાન કાર્ય અવિરત ચાલુ રહે તેમાં ઢીલ ન કરવા માટે જણે જણે પોતાની તમામ તાકાત ખર્ચવાની છે ખ્રિસ્તી મિશનરીઓએ પણ પોતાનું લક્ષ્ય છૂપું નહોતું રાખ્યું એક રેવરંડ કેનેડીએ લખ્યું છે કે હિન્દુસ્તાનમાં આપણું રાજ રહે ત્યાં સુધી આપણા પર કોઈ પણ મુસીબત આવે આપણે એ નથી ભૂલવાનું કે આપણું મુખ્ય કાર્ય આખા દેશમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનું છે જ્યાં સુધી કૅપ કૉમોરિનથી હિમાલય સુધી હિન્દુસ્તાન ખ્રિસ્તી ધર્મ સ્વીકારી ન લે અને હિન્દુ અને મુસ્લિમોના ધર્મોને જાકારો ન આપે ત્યાં સુધી આપણા પ્રયાસો ચાલુ રહેવા જ જોઈએ લોકો એમનો ઇરાદો જાણતા હતા રેવરંડ કેનેડી પોતે જ લખે છે કે મરણ પથારીએ પડેલા એક મૌલવીને એણે અંતિમ ઇચ્છા પૂછી તો મૌલવીએ જવાબ આપ્યો કે ખરેખર તો મારી એક ઇચ્છા પૂરી ન થઈ તેનો મને ખેદ છે આ હાથે હું બે ફિરંગીને પણ મારી ન શક્યો એક સારા કુટુંબના હિન્દુએ કેનેડીને કહ્યું કે તમે લોકો જાઓ અને અમારું જૂનું રાજ ફરી સ્થપાય એ જ અમારી ઇચ્છા છે આમ ખ્રિસ્તી ધર્મના હુમલા સામે હિન્દુઓ અને મુસલમાનો એક થઈ ગયા હતા જુદાં જુદાં કારણો હોવા છતાં અંગ્રેજો પ્રત્યેનો રોષ આખા દેશમાં સૌને એકસૂત્રે બાંધતો હતો ડોક્ટ્રીન ઑફ લેપ્સ કંપનીને ખબર હતી કે વિશાળ જનસમુદાયના અસંતોષને દબાવવાનું સહેલું નહોતું આના માટે કંપની બધો રાજકારભાર પોતાના હાથમાં લઈ લે તે જરૂરી હતું એટલે એણે રાજાઓ પર દબાણ કરવાનું શરૂ કર્યું આમ તો ટીપુના મૃત્યુ પછી જ વૅલેસ્લીએ આવું દબાણ શરૂ કરી દીધું હતું પણ ડલહૌઝી ૧૮૪૮ ૧૮૫૬ એ એને વ્યવસ્થિત રૂપ આપીને કડક અમલ શરૂ કર્યો કંપનીએ નક્કી કર્યું કે કોઈ રાજા બિનવારસ મરી જાય તેનું રાજ્ય સંભાળી લેવું અને રાજાના વારસને મંજૂરી ન આપવી વેલેસ્લી પણ એ જ કરતો હતો પરંતુ એ વખતે કોને છૂટ આપવી અને કોને નહીં તે કંપની પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરતી હતી ડલહૌઝીના આવ્યા પછી એનો કડક અમલ થવા લાગ્યો દત્તક લઈ જ ન શકાય એ નિયમ બની ગયો બિનવારસ રાજાનું રાજ અનિવાર્ય રીતે કંપની સંભાળી લેતી આમ કંપનીએ જાણે વિદ્રોહનાં આમંત્રણ ચારે બાજુ મોકળા હાથે મોકલાવ્યાં રાષ્ટ્રીય વિદ્રોહ આ વિદ્રોહ એવો હતો કે એમાં રાજા અને રંક બધા સામેલ થઈ ગયા કર્નલ મેલસને ૧૮૫૭ના વિદ્રોહ પછી એક પુસ્તક લખ્યું અને આઠ વર્ષ પછી ફરી હિન્દુસ્તાનની મુલાકાત લીધી એણે લખ્યું જે લોકો એક સદી સુધી આપણા સાચા અને સૌથી વધારે વફાદાર નોકર હતા એમના મનમાં આપણા માટે તિરસ્કાર અંગત નહીં પણ દેશવ્યાપી ભરવા માટે ઘણાં બાહ્ય કારણો હતાં અવધમાં વાજિદ અલી શાહને પદભ્રષ્ટ કરવાની સાથે પ્રજાજનોનો ઊકળાટ બહાર આવી ગયો મૅલિયોડ ઇન્નેસ લખે છે કે અવધમા જે ઝપાઝપીઓ થઈ તે માત્ર વિદ્રોહ નહીં પણ રીતસરનું યુદ્ધ જ હતું ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસ આ સંયોગોમાં બ્રિટિશ ફોજમાં નવાં કારતૂસ આવ્યાં જે દાંતથી ખોલવા પડે એવાં હતાં એના પર ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી હતી અથવા એવી વાત ફેલાઈ હિન્દુ અને મુસલમાન સિપાઈઓના ધર્મ પર આ સીધો હુમલો હતો અને ૧૮૫૭ના મે મહિનામી ૧૦મી તારીખે મેરઠમાં આગ ભડકી ઊઠી આ કથા હવે પછી ૦૦૦ સંદર્ભઃ ૧ rebellion 1857 edited by p c joshi first national book trust publication 2007 esbn 978 81 237 4935 8 બે લેખઃ તાલ્મિઝ ખાલ્દુન અને પી સી જોશી ૨ કાર્લ માર્ક્સના ન્યૂ યૉર્ક ડેઇલી ટ્રિબ્યૂનના લેખો ૨૫ જૂન ૧૮૫૩ ૧૫ જુલાઈ ૧૮૫૭ ૧૬ સપ્ટેમ્બર ૧૮૫૭ like loading author dipak dholakia posted on 21 02 2019 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 21 science samachar 58 ૧ એંજિનની અંદર ફરે તેવા માઇક્રો રોબોટ કોઈ પણ મશીનના અસંખ્ય ભાગ હોય છે જેટ એંજિનમાં ૨૫ ૦૦૦ નાનામોટા ભાગ હોય છે કયો ભાગ બરાબર કામ નથી કરતો તે જાણવા માટે પણ આખું મશીન ખોલવું પડે આમ એક મશીનના મેન્ટેનન્સમાં એક મહિનો નીકળી જાય પણ હવે હાર્વર્ડ યુનિવર્સિટીના wyss institute for biologically inspired engineering અને johan a paulson school of engineering and applied sciencesના સંશોધકોએ એવા માઇક્રો રોબોટ બનાવ્યા છે જે મશીનની અંદર જઈને કામ કરી શકે છે આ રિપોર્ટ રોબોટિક સાયન્સ મૅગેઝિન માં પ્રકાશિત થયો છે મશીનની અંદર મોટી મુશ્કેલી એ હતી કે માઇક્રો રોબોટ સીધી દિશામાં જઈ શકતા અને ઉલટા પાચા ફરી શકતા પણ ઉપર ચડવું હોય કે ઉલટી સપાટી પર ચાલવું હોય તો એ ન થઈ શકતું સંશોધકોએ હવે એના પગમાં ચોંટી જાય એવી વ્યવસ્થા કરી છે આથી જ આ માઇક્રો રોબોટનું નામ hamr e harvard ambulatory micro robot with electroadhesion રાખવામાં આવ્યું છે આ પહેલાં hamr માઇક્રો રોબોટ હતા તેમાં અને આ નવા રોબોટમાં ફેર એટલો જ છે કે આ કોઈ પણ દિશામાં જઈ શકે છે અને ઉલટા ચોંટીને પણ કામ કરી શકે છે હવે એના પગ એવા બનાવેલા છે કે સપાટી પ્રમાણે એ લાંબાટૂંકા થઈ શકે છે આ રોબોટ પાણીમાં તરી પણ શકે છે નવા રોબોટને કારણે હવે મોટા મશીનની સારસંભાળ લેવાનું કામ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં થઈ શકશે આ વીડિયો જોવા જેવો છેઃ ૦૦૦ સંદર્ભઃ https wyss harvard edu robots with sticky feet can climb up down and all around ૨ વાઇરસ બેક્ટેરિયાની વાતો સાંભળીને એની હત્યા કરે છે પ્રિન્સટન યુનિવર્સિટીનાં મોલેક્યુલર બાયોલૉજિસ્ટ બોની બૅઝ્લર અને એમના વિદ્યાર્થી જસ્ટિન સિલ્પીએ એક એવા વાઇરસની ભાળ મેળવી છે જે બૅક્ટેરિયાની વાત છાનામાના સાંભળીલે છે અને પછી આ જ ગુનેગાર છે એમ નક્કી કરીને એને મારી નાખે છે હવે એમણે એક રસ્તો શોધી કાઢ્યો છે કે જેથી આ વાઇરસ vp882 ઈ કોલી અને કૉલેરાનાં બૅક્ટેરિયા ઉપર હુમલો કરતાં થઈ જાય શ્રીમતી બૅઝ્લર કહે છે કે બેક્ટેરિયા સંદેશાની આપ લે માટે જે અણુનો ઉપયોગ કરે છે તેનો જ ઉપયોગ વાઇરસ કરે છે ફોન ટૅપિંગ જેમ જસ્ટિને આ જોયું કે આ તો સ્વાભાવિક ક્રિયા છે પછી એણે વાઇરસમાં એવી રીતે ફેરફાર કર્યો કે એ કોઈ પણ રીતે સંપર્ક કરી શકે બૅઝ્લરે સમજાવ્યું કે વાઇરસ પાસે બે જ વિકલ્પો હોય છે કાં તો એના આશ્રયદાતાની અંદર રહેવું અથવા તો પોતાના જેવાં અનેક વાઇરસ પેદા કરવાં કે જેથી આશરો આપનાર મરી જાય અને બીજા યજમાનના પરોણા થવું પણ બીજો યજમાન ન હોય તો આ વાઇરસ પોતે જ મરી જાય પરંતુ vp882 પહેલાં બહાર થતી વાતો સાંભળે છે એટલે એ સમજી શકાય છે કે આપણે જેની અંદર છીએ તેને મારી નાખશું તો વાંધો નથી કારણ કે પાડોશમાં જ એવા કોઈ સજ્જન છે જે એમને આશરો આપશે આથી એ મૂળ યજમાનને મારીને બહાર નીકળી બીજાના ઘરમાં ધામા નાખે છે જસ્ટિને વાઇરસને જાસૂસી કરતાં જોયા પછી એમને ખોટી માહિતીઓ આપવાનું શરૂ કર્યું કે જેથી વાઇરસ અફવાઓ કે ફેક ન્યૂઝ ને સાચા માનીને કામ કરે અને જસ્ટિન કહે તે બૅક્ટેરિયાને મારી નાખે બૅઝ્લર અને જસ્ટિને એ પણ જોયું કે વાઇરસને બેક્ટેરિયાની ભીડ વિશે ખબર પડે તે પછી એ આખા રાજ્ય માં આ સમાચાર ફેલાવે છે એમનું કહેવું છે કે આ બહુ આશ્ચર્યની વાત છે ૦૦૦ સંદર્ભઃ https www princeton edu news 2018 12 13 biologists turn eavesdropping viruses bacterial assassins ૩ ઊંઘ ન આવતી હોય તો ઘોડિયામાં સૂઓ જિનીવાના વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પુખ્ત વયની વ્યક્તિઓને ઊંઘ ન આવતી હોય તો એમણે ઘોડિયામાં સૂવું જોઈએ ઘોડિયું ઝૂલતું રહેશે તો એમને ઊંઘ આવી જશે અને એ ઊંઘ nrem એટલે કે નૉન આર ઈ એમ હશે એનો અર્થ એ કે ઊંઘમાં બંધ આંખોનું હલનચલન પણ નહીં થતું હોય બહુ ગાઢ નિદ્રા હોય છે એમાં સપનાં પણ નથી આવતાં ઊંઘમાં પણ સંવેદી ઇંદ્રીયોનું કામ ચાલ્યા કરે છે એટલે મગજના કંપન પર પણ એની અસર થઈ શકે છે બપોરે હીંચકે ઝૂલતાં 0 25 hz ઝોકું લો ત્યારે જાગૃતિમાંથી નિદ્રામાં સહેલાઈથી સરકી જવાતું હોય છે સંશોધકોએ ૧૮ પુખ્ત વયની વ્યક્તિઓ પર અખતરો કર્યો આ લોકો એક કંપનવાળા પલંગ પર આખી રાત સૂતા ઊંઘમાં મગજ જે કંપન અનુભવે તેનો પ્રભાવ સ્મરણશક્તિ પર પણ પડતો હોય છે એટલે સંશોધકોએ એની પણ નોંધ રાખી એમને જોવા મળ્યું કે એમની કાચી ઊંઘનો ગાળો બહુ ટૂંકો રહ્યો એમની સ્મ્રુતિઓને સંઘરવાની શક્તિ પણ વધી હોવાનું મગજની પ્રક્રિયાઓના અભ્યાસમાં જણાયું ૦૦૦ સંદર્ભઃ https www cell com current biology pdfextended s0960 9822 18 31662 2 ૪ ચીનના વૈજ્ઞાનિકોએ બીમાર વાંદરાના પાંચ ક્લોન બનાવ્યા સવાલ નૈતિકતાનો છે અને પ્રાણીઓના જીવનના અધિકારનો છે ચીનના વૈજ્ઞાનિકોએ માણસને પજવતી કેટલીક બીમારીઓ જેમ કે અનિદ્રા સ્કીઝોફ્રેનિયાના અભ્યાસ માટે વાંદરાના પાંચ ક્લોન બનાવ્યા છે જેના કોશોનો ઉપયોગ કરવામાં આવ્યો તે વાંદરો આવી બીમારીઓથી પિડાય એવી શક્યતાઓ હતી નવા ક્લોનમાં નકારાત્મક લક્ષણો જોવા મળ્યાં છે એમને અનિદ્રાનો રોગ છે અને બેવડા વ્યક્તિત્વની બીમારી સ્કીઝોફ્રેનિયાનાં લક્ષણો પણ દેખાય છે વૈજ્ઞાનિકોએ વાંદરાની જૈવિક ઘડિયાળને સંચાલિત કરતો જીન કાઢી લેતાં આ ક્લોનને એનો લાભ નથી મળ્યો ચીન કહે છે કે એથિક્સ કમિટીએ આ પ્રયોગ મંજૂર કર્યો તે પછી જ ક્લોનિંગ કરવામાં આવ્યું છે જો કે આ વિવાદાસ્પદ પ્રયોગ મનાય છે ૦૦૦ સંદર્ભઃ https in reuters com article us china health china clones gene edited monkeys for sleep disorder research idinkcn1pi045 like loading author dipak dholakia posted on 18 02 2019 05 02 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 1 ટિપ્પણી science samachar 58 માટે india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 20 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૦ ૧૮૫૭ અને ગુજરાત ૨ દિલ્હી વિદ્રોહીઓના હાથમાં પડ્યું તે જ દિવસે ૨૮મી સપ્ટેંબરે રાધનપુરના નવાબના મૌક દસ્તાવેજો અંગ્રેજ સરકારને હાથે ચડી ગયા નવાબે દિલ્હીમાં બાદશાહને સોનામહોર નજરાણામાં મોકલીને અમદાવાદ અને ડીસામાં અંગ્રેજોનાં મથકો પર હુમલા કરવાની રજા માગી હતી નવાબ પોલિટિકલ ઍજન્ટનો બહુ સારો મિત્ર હતો એટલે એની સામે કોઈ કાર્યવાહી ન કરવાનું મુંબઈ સરકારે નક્કી કર...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 194 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-194


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Fri, 21 Aug 2026 17:49:47 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2019/02/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Fri, 21 Aug 2026 17:49:47 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 23.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=452.0

Meta Tags

title="2019"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ફેબ્રુવારી 2019 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="6 posts published by Dipak Dholakia during February 2019"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size287655
load time (s)0.525424
redirect count1
speed download115321
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"