If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2019/07 - 2019.

site address: wallsofignorance.wordpress.com/2019/07/ redirected to: wallsofignorance.wordpress.com/2019/07

site title: 2019

Our opinion (on Saturday 15 August 2026 23:48:30 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=8 posts published by Dipak Dholakia during July 2019;

Headings (most frequently used words):

અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, પ્રકરણ, ૧૮૮૫થી, ૧૯૧૫, science, samachar, dipak, dholakia, spam, blocked, મહિનો, જુલાઇ, 2019, 70, golden, jubilee, of, first, human, landing, on, moon, 69, 68, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, બંગાળના, ક્રાન્તિકારીઃ, ૧૯૦૮, ખુદીરામ, બોઝ, પ્રફુલ્લ, ચાકી, મુસ્લિમ, લીગની, સ્થાપના, ૧૯૦૬, કોંગ્રેસના, ભાગલા, કર્ઝન, બંગભંગ,

Text of the page (most frequently used words):
અને (187), હતા (48), 2019 (47), માટે (42), કરી (37), હોય (36), એમણે (35), પછી (35), હતું (32), હતી (30), જુલાઇ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (26), હતો (26), જૂન (25), 2024 (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), https (24), 2012 (23), freedom (23), ગયા (23), એટલે (23), ફેબ્રુવારી (22), 2015 (22), એમને (21), એમની (21), dipak (20), struggle (20), સાથે (20), કર્યો (20), india (19), એને (19), પહેલાં (19), ચંદ્ર (19), com (18), 2013 (18), 2022 (18), dholakia (18), and (18), હવે (18), નથી (18), જાય (18), બહુ (17), ત્યાં (17), એના (17), ત્યારે (17), જોઈએ (17), બન્ને (17), 2011 (16), વધારે (16), એમના (16), સંદર્ભઃ (15), મળી (15), ૦૦૦ (15), વર્ષ (15), બની (15), બંગાળના (15), પરંતુ (15), એની (15), 2014 (14), સુધી (14), તેમાં (14), આવ્યા (14), 2025 (13), slavery (13), for (13), www (13), કામ (13), માત્ર (13), મુસ્લિમ (13), હતાં (12), રહ્યા (12), થાય (12), કોઈ (12), રીતે (12), રાજકીય (12), science (11), વચ્ચે (11), બીજા (11), પડી (11), ભારત (11), ક્રાન્તિકારી (11), વખતે (11), કરતાં (11), થયું (11), પ્રફુલ્લ (11), નામ (10), indian (10), મળ્યું (10), એમાં (10), થયો (10), પોતાની (10), કર્યું (10), દૂર (10), હશે (10), like (9), વેબગુર્જરી (9), જોવા (9), લીધી (9), અભ્યાસ (9), આઝાદી (9), થયા (9), તિલક (9), બાજુ (9), ભાગ (9), ભાગલા (9), અરવિંદ (9), શકે (9), અલગ (9), કહ્યું (9), અહીં (9), પાસે (9), વાત (9), માનતા (9), ખુદીરામ (9), નવી (8), uncategorized (8), martyrs (8), webgurjari (8), tags (8), categories (8), posted (8), author (8), loading (8), તેમ (8), ત્રણ (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), કોંગ્રેસમાં (8), નહીં (8), છતાં (8), કોંગ્રેસ (8), ગયો (8), પરથી (8), ધીમે (8), બીજી (8), કારણે (8), કોમ (8), સૈયદ (8), દ્વારા (7), મોટા (7), સામે (7), કારણ (7), લીધા (7), the (7), અધિવેશન (7), પાલ (7), પડ્યા (7), ઘોષ (7), વિરોધ (7), શાસન (7), જેમ (7), અંદર (7), બ્લૅક (7), હિન્દુઓ (7), કલાક (7), ખાલી (7), બચ્ચાં (7), ટિપ્પણીઓ (6), મારી (6), samachar (6), આપણી (6), એનું (6), કરે (6), લાખ (6), પૃથ્વી (6), શું (6), જોયું (6), અમુક (6), ચંદ્રયાન (6), કરશે (6), તેનો (6), ઇંટરનેટ (6), ઉપલબ્ધ (6), કરવાની (6), કોંગ્રેસનું (6), નવો (6), લાલા (6), લાલ (6), લોકો (6), વિદેશી (6), કરતી (6), આવ્યો (6), તરફ (6), કરીને (6), હજી (6), આગળ (6), ગરમપંથીઓ (6), નરમપંથીઓ (6), એવું (6), કલકત્તા (6), એમનો (6), હોલ (6), મોટી (6), વિદ્રોહ (6), akm (6), img (6), tosshub (6), indiatoday (6), images (6), bodyeditor (6), 201812 (6), 770 (6), jpg (6), ઍપોલો (6), નાની (6), શરૂ (5), બારી (5), શોધો (5), history (5), org (5), કર્યા (5), સૌથી (5), પડે (5), વાર (5), બહાર (5), અવકાશયાત્રીઓ (5), થશે (5), કહે (5), આપણે (5), ખરેખર (5), આપે (5), દક્ષિણ (5), પાણી (5), મળે (5), આવે (5), આવ્યું (5), ચંદ્રની (5), તૈયાર (5), લાગ્યો (5), ૧૯૦૬માં (5), બિપિનચંદ્ર (5), માર્ગ (5), સુરેન્દ્રનાથ (5), કરવામાં (5), દીધો (5), આવી (5), તૂટી (5), બંગાળમાં (5), ગયું (5), આપ્યું (5), એવી (5), આજે (5), નહોતા (5), આર્થિક (5), કર્ઝને (5), નિર્ણય (5), એણે (5), એનો (5), તરીકે (5), પ્રતિનિધિઓ (5), અધિવેશનમાં (5), ગોખલે (5), સુધારા (5), જેવું (5), માણસ (5), ખાતરી (5), શકાય (5), વર્ષના (5), જ્યારે (5), ગયાં (5), અંગ્રેજ (5), વૈજ્ઞાનિકોએ (5), સંશોધકોએ (5), ખોપરી (5), news (5), આટલા (5), મુસલમાનો (5), મુસલમાનોને (5), મુસલમાન (5), સ્થાપના (5), મિનિટ (5), ચાકી (5), ઈંડાની (5), કરો (4), blocked (4), લિંક (4), spam (4), adventurous (4), subhashbabu (4), સમાચાર (4), જીવાણુ (4), હોવાનું (4), એકઠા (4), રહીને (4), જલદી (4), landing (4), html (4), સ્પેસ (4), પાછા (4), ફર્યા (4), ઊતર્યા (4), ચામડી (4), ગમે (4), ઉપરાંત (4), રહે (4), moon (4), પહેલી (4), પ્રમાણે (4), બરફ (4), પ્રયોગો (4), કોંગ્રેસની (4), વ્યક્ત (4), બાલ (4), શિક્ષિત (4), લોકોએ (4), તેની (4), ભાગલાના (4), દીધા (4), રહી (4), અંતિમ (4), જાહેર (4), ગામડે (4), થયાં (4), અસર (4), લોકોને (4), ઘટના (4), પાછળથી (4), યુગાંતર (4), લોકોમાં (4), શબ્દ (4), ધ્યાન (4), રાજકારણ (4), કોંગ્રેસના (4), નરમપંથી (4), નેતાઓ (4), જાહેરાત (4), તેના (4), કોંગ્રેસે (4), લાગુ (4), કરતા (4), કરવા (4), વિકાસ (4), કરવાનો (4), રસ્તો (4), રહ્યો (4), દીધું (4), પ્રકરણ (4), સંઘર્ષનો (4), વળી (4), નરમપંથીઓએ (4), હેઠળ (4), માગણી (4), બેઠક (4), પ્રમુખ (4), પોતે (4), આથી (4), સમય (4), મારીને (4), વિશે (4), પાછળ (4), મને (4), આધુનિક (4), પાસેથી (4), માં (4), નજીક (4), કરવી (4), બ્રિટિશ (4), વલણ (4), નહોતો (4), ૧૮૮૫થી (4), ખબર (4), પુલ (4), રૅડાર (4), પ્રકાશિત (4), મૃત્યુ (4), પોતાના (4), બન્યું (4), ફેફસાં (4), પ્રયોગ (4), જોઈ (4), પુસ્તક (4), આપી (4), મુસલમાનોએ (4), શિક્ષણ (4), હિન્દુ (4), લીગની (4), first (4), 1920 (4), કમાંડ (4), તરત (4), ભાગી (4), ઈંડાં (4), આકાશગંગાની (4), this (3), wordpress (3), રહ્યું (3), other (3), પસંદ (3), લેખ (3), સંદેશ (3), leave (3), comment (3), વિદ્યાર્થીઓના (3), રહેવાની (3), વગેરે (3), નમૂના (3), મળ્યાં (3), લઈને (3), કરોડ (3), સફર (3), મહિનાની (3), દિવસ (3), દરમિયાન (3), જુલાઈએ (3), સખત (3), તેવી (3), કેમ (3), પડ્યો (3), પગની (3), નરમ (3), કરવાનું (3), આપણા (3), તસવીર (3), ઇંડિયા (3), ધ્રુવ (3), અમે (3), પહેલા (3), વચ્ચેના (3), કદાચ (3), રહેશે (3), અવાજ (3), થવા (3), કલકત્તામાં (3), લીધો (3), વિરોધમાં (3), વંદે (3), માતરમ (3), નીકળી (3), પત્ની (3), અનુશીલન (3), યુગાંતરે (3), દેશના (3), મુખ્ય (3), ભળી (3), ઘણા (3), હથિયાર (3), સ્થાનિકના (3), નાના (3), ફરી (3), લાગ્યા (3), જબ્બરદસ્ત (3), સમિતિ (3), ભાઈ (3), જેવી (3), બધાં (3), આપ્યો (3), ભાવના (3), એનાં (3), વચન (3), દેખાડી (3), સંબંધો (3), નવું (3), અધિકારો (3), શક્યા (3), ૧૯૦૩માં (3), બંગાળ (3), મોટો (3), ઊભું (3), ઠરાવ (3), ૧૯૦૫માં (3), મૂક્યો (3), ૧૯૦૫ (3), મહેચ્છા (3), પૂરી (3), લૉર્ડ (3), કર્ઝન (3), વાઇસરૉય (3), થોડા (3), પડવાની (3), સામાન્ય (3), સરકાર (3), સ્થિતિ (3), આંખ (3), સ્પષ્ટ (3), પોતાનું (3), તિલકને (3), સૂરત (3), જોતાં (3), ફિરોઝશાહ (3), મહેતા (3), એમનું (3), ખાસ (3), રાસ (3), બિહારી (3), આવતાં (3), રજૂ (3), અપીલ (3), લાગી (3), નક્કી (3), દેખાય (3), માને (3), બૅનરજી (3), વર્ષમાં (3), બહારથી (3), લોકોનાં (3), નરમપંથીઓની (3), પકડી (3), હું (3), છોડી (3), તું (3), જવાબ (3), શ્વાસ (3), પાલની (3), ભારતમાં (3), બરાબર (3), કાઢ્યો (3), ૧૯૧૫ (3), થયેલા (3), મોત (3), જોખમ (3), ઈજા (3), અનુમાન (3), લાગે (3), મીટર (3), ઘરમાં (3), જુદાં (3), હાથ (3), અબજ (3), હજાર (3), ગળી (3), મિંટો (3), જરૂરી (3), અહમદે (3), ૧૮૫૭ના (3), મુસલમાનોના (3), કંઈ (3), અંગ્રેજી (3), વર્ષે (3), golden (3), jubilee (3), human (3), ચાર્લ્સ (3), સમાનવ (3), લ્યૂનર (3), કોર્ટમાં (3), ટ્રેનમાં (3), તાલીમ (3), સૂર (3), ગ્લૅશિયર (3), તારા (3), આકાશગંગા (3), site (2), required (2), collapse (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 273 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મુલાકાતીઓ (2), email (2), address (2), press (2), releases (2), યુનિવર્સિટીની (2), કરેલા (2), મોબાઇલ (2), ભાગે (2), જવાબદાર (2), આમાંથી (2), ક્ષમતા (2), જણાયું (2), સપાટી (2), મોબાઇલોમાંથી (2), કરવું (2), space (2), સયૂઝ (2), ઇંટરનેશનલ (2), સ્ટેશન (2), ૨૪મીએ (2), કનોનેન્કા (2), મૅક્લિન (2), ડૅવિડ (2), નીકળ્યાં (2), ૨૦મી (2), nature (2), વૈજ્ઞાનિકો (2), સાચી (2), લાખો (2), છીએ (2), ઉપયોગ (2), તળિયાં (2), જાડી (2), ગયેલી (2), પગનાં (2), સંભાળ (2), કરોડો (2), સમાચારની (2), વીડિયો (2), રાતના (2), ચંદ્રના (2), ઊતરશે (2), પહોંચ્યા (2), પંદર (2), our (2), bengal (2), towards (2), partition (2), mehrotra (2), 1979 (2), centenary (2), national (2), congress (2), vol (2), edited (2), pandey (2), બ્રિટીશ (2), હકુમતને (2), નીતિ (2), ૧૮૫૭ (2), મધ્યમ (2), વર્ગના (2), પરિષદ (2), પ્રતિબંધ (2), પરવા (2), પોલિસ (2), કલકતાના (2), વકીલ (2), કૂદી (2), પોલીસે (2), જેલમાં (2), નાખી (2), મૂકી (2), દેવાયો (2), પક્ષમાં (2), માર્ગે (2), અલીપુર (2), કન્હાઈ (2), ૧૯૦૮માં (2), ઊમટી (2), આગેવાની (2), માલસામાનના (2), સ્વદેશી (2), આંદોલનમાં (2), કવિવર (2), ગીતો (2), અપનાવ્યું (2), કાપડ (2), બેઠા (2), આંદોલન (2), ૧૯૦૫ની (2), આખા (2), ગોઠવી (2), સંગઠન (2), બંગાળી (2), ત્રાસવાદ (2), સંગઠનો (2), કેન્દ્ર (2), માતા (2), પ્રેરણા (2), યુગે (2), જન્મ (2), લેવાનું (2), લોકલાગણી (2), શાસકો (2), માગવાની (2), કરવાના (2), છોડીને (2), વધતો (2), જતો (2), કમિશનરોના (2), યુનિવર્સિટીઓમાં (2), રાષ્ટ્રવાદી (2), વલણો (2), કશું (2), બાબતોમાં (2), ઊગ્ર (2), શક્ય (2), પૂર્વ (2), આસામને (2), ભડકી (2), ઊઠી (2), પ્રદેશ (2), નવા (2), દીધી (2), પાત્ર (2), મુદ્દાઓ (2), પગલાં (2), લીધાં (2), ૧૮૯૯માં (2), જાતના (2), બ્રિટનના (2), મહિનામાં (2), જોવાની (2), પ્રમુખપદે (2), દાદાભાઈ (2), વિશેનો (2), દેશમાં (2), જનતાની (2), વધતી (2), ગરીબાઈ (2), કંઈક (2), માગે (2), કરવો (2), શરૂઆતમાં (2), ભાર (2), બીજું (2), સંસ્થા (2), દિશામાં (2), બંધ (2), જોડાઈ (2), બંગભંગ (2), આના (2), પતન (2), વર્ષની (2), સજા (2), બર્મામાં (2), મોકલી (2), દેશ (2), જોરદાર (2), આવેલા (2), ખુરશીઓ (2), ઊછળી (2), ગરમપંથીઓની (2), હાજર (2), બનાવવા (2), બનાવી (2), ડિસેમ્બરે (2), કહી (2), નહોતું (2), લાજપતરાય (2), સ્વાગત (2), ઘોષનું (2), પ્રમુખપદ (2), હટી (2), ફેરફારો (2), ઊભા (2), પાડી (2), મંચ (2), અધિકાર (2), ૧૯૦૭માં (2), મળવાનું (2), માગતા (2), ભોગે (2), નાગપુર (2), લેવાયો (2), બદલે (2), માગણીઓ (2), એમનાં (2), બીજાં (2), ગોખલેએ (2), લખે (2), મળવું (2), ખરી (2), એકાદ (2), પડ્યું (2), આપીને (2), સોંપી (2), દીધાં (2), પક્ષો (2), ફેરફાર (2), સફળતા (2), મેળવી (2), બનારસ (2), મુદ્દા (2), આદર્શ (2), જતા (2), રૂપે (2), રાજકારણમાં (2), ધાર્મિક (2), ફેર (2), પાશ્ચાત્ય (2), સ્થાન (2), સંજોગોમાં (2), ગણાય (2), માણસને (2), તરતાં (2), રાખે (2), આપશે (2), વ્યવહારમાં (2), ઉદ્દામ (2), લેવામાં (2), વસાહતોમાં (2), પૂરતો (2), દેશભક્તિ (2), જગ્યાએ (2), ગણાવી (2), સામાજિક (2), શૈક્ષણિક (2), પાલે (2), અશક્ય (2), માલિક (2), અધૂરાપધૂરા (2), સમક્ષ (2), આવવાનો (2), પ્રત્યે (2), from (2), ઈટલીમાં (2), ક્યારે (2), નોંધ (2), નીચે (2), પડતી (2), યુનિવર્સિટીના (2), જાન (2), plos (2), જમણી (2), થતો (2), ફ્રેક્ચર (2), ફટકો (2), આજથી (2), પ્રદેશમાં (2), શરૂઆતથી (2), ખોપરીના (2), ભાગમાં (2), યુરોપિયન (2), હવાના (2), જાણવા (2), હવામાં (2), પાંચ (2), માઇક્રોગ્રામ (2), ઉંમર (2), વધી (2), હવા (2), થવાની (2), થવાનો (2), તપાસ (2), દરેક (2), મંદ (2), જુદી (2), gargantua (2), ગૅલેક્સીના (2), ગાર્ગૅન્શુઆ (2), મોટું (2), એવડું (2), ટેલિસ્કોપ (2), ચાર (2), જઈને (2), દેખાડ્યા (2), પ્રકાશવર્ષ (2), તેવું (2), આખી (2), જેવા (2), ચાળીસ (2), લીધું (2), બધી (2), કોમો (2), એકસરખા (2), સમાન (2), જ્યાં (2), સુંદર (2), નવવધૂની (2), મુસલમાનોનાં (2), કોમને (2), મુસલમાનોનું (2), અવલોકન (2), જરૂર (2), અંગ્રેજોની (2), પહેલ (2), વર્ગની (2), તેને (2), આનંદ (2), પ્રભાવ (2), લાંબો (2), પીઠ (2), પોતાનો (2), લખીને (2), પ્રતિનિધિમંડળ (2), આગા (2), હોવું (2), હિન્દુઓની (2), લાગ્યાં (2), પ્રચાર (2), ઘણી (2), અંગ્રેજોનો (2), કૉન્ફરન્સની (2), અહમદ (2), મુસલમાનોની (2), એવા (2), શિક્ષણનો (2), લાભ (2), મઝા (2), ગુરુત્વાકર્ષણ (2), ઑલિંપિક (2), યંગ (2), ફૂટ (2), કૂદ્યો (2), ડ્યૂક (2), હોત (2), અમેરિકાએ (2), યાત્રીઓ (2), મૉડ્યૂલ (2), વિસ્તારમાં (2), એલન (2), કાઢીને (2), આર્મસ્ટ્રોંગ (2), આમાં (2), ધરતી (2), khudiram (2), bose (2), ૧૯૦૮ની (2), થોડી (2), ખુદીરામના (2), ખુદીરામને (2), વિદ્રોહી (2), ઇતિહાસમાં (2), બદલાઈ (2), સાથેનો (2), ખુદીરામે (2), ટ્રેનની (2), મેના (2), દિવસે (2), શહેર (2), શંકા (2), ટ્રેન (2), છૂટ્યા (2), દિવસમાં (2), કિંગ્સફૉર્ડની (2), નિર્દોષ (2), બોંબ (2), સભ્ય (2), સક્રિય (2), ઉંમરે (2), ઠેર (2), બોઝ (2), બાળક (2), બદલામાં (2), જાણકાર (2), અબોધ (2), ચેતવણીનો (2), બચ્ચું (2), બચવાની (2), જેમને (2), રહ્યાં (2), શિકારી (2), ગ્લૅશિયરનું (2), આઇસલૅન્ડમાં (2), કિલોમીટર (2), બરફનો (2), ફુટ (2), પીગળીને (2), ગ્લૅશિયરની (2), ઉપર (2), અકસ્માત (2), બ્રહ્માંડના (2), બ્લૂ (2), રેડ (2), ઓછું (2), ગેલેક્સીને (2), લોકલ (2), વૉઇડ (2), બ્રેન્ટ (2), ટલી (2), જગ્યા (2), ગૅલેક્સીઓ (2), ગીચ (2), જગ્યાઓ (2), દીપક (2), ધોળકિયા (2), આપવાની (2), શ્રેણી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, asm, june, dissemination, pathogenic, bacteria, university, અમેરિકન, સોસાઇટી, માઇક્રોબાયોલૉજીએ, બ્રાઝિલની, મૅડિકલ, કૉલેજમાં, સર્વેક્ષણમાં, ટકા, ફોનોમાં, aureus, નામનાં, આસપાસ, હૉસ્પિટલોમાં, ચેપ, ફેલાવા, ટકાએ, ઍંટીબાયોટિક, પેનિસિલિન, ટકવાની, પ્રાપ્ત, ટકામાં, ચોંટી, ફાર્મસી, ડેન્ટિસ્ટ્રી, નર્સિંગ, વિભાગોના, એકસો, વધુ, નર્સિંગના, સતત, દરદીઓ, નર્સોના, ચેપનું, વહન, મોબાઇલમાં, રોગનાં, astronauts, return, earth, soyuz, રશિયાનું, વાહન, ms11, ૫૭મી, અવકાશયાત્રીઓને, જોડાયું, કુલ, માઇલની, ૩૨૬૪, પરિક્રમાઓ, સ્ટેશનમાંથી, ms11માં, હેમખેમ, રશિયન, અવકાશયાત્રી, અલ્યેક, કેનેડાના, ડેવિડ, સેંટ, જેકસ, નાસાનાં, કઝાખસ્તાનના, ઝેજકાઝ્ગેન, શહેરની, ભાગોળે, ૨૦૪, અવકાશમાં, રવાના, સાહસ, ૫૯મા, નંબરનું, articles, d41586, 019, 01983, ec_id, 20190627, ધારણા, પોચી, સંવેદનો, સરખાં, પહોંચાડે, ઊઘાડા, પગે, ઉદ્વિકાસીય, બાયોલોજિસ્ટ, લિબરમનને, પગનો, કરીએ, જાડાં, કિન્યાના, માણસોને, બરછટ, સાચવીને, ચાલનારા, તળિયાંવાળા, અમેરિકનોને, ટ્રેડમિલ, કસરત, કરાવી, બન્નેનાં, તળિયાંમાં, પ્રકારનું, સંવેદન, લિબરમન, જખમો, રોગો, સારું, રક્ષણ, કરનારાના, ખામી, ખરાબી, જાળવણી, માંડ, શીખ્યા, હોઈશું, કુદરત, વર્ષોથી, લેતી, તળિયાંની, સંવેદનશીલ, businessinsider, chandrayaan, why, indias, isro, going, articleshow, 69893150, cms, ૨ની, ટુડેના, ૧૨મી, જૂનના, ક્લિપમાં, મળશેઃ, ૧૫મીએ, શ્રીહરિકોટાથી, સવા, વાગ્યે, ઈસરો, છોડશે, પાણીની, શોધ, છતી, ફુલાવીને, કહેવાની, ૧ને, હોવાના, પુરાવા, દેખાયા, ધ્રુવની, ખીણો, મંઝીનસ, સિંપેલિયસ, manzinus, simpelius, સપાટ, મેદાનમાં, નાસાના, જણાવ્યા, ૩૦૦, મિલિયન, પાણીનો, બનેલો, જેવો, માર્ગદર્શક, અવકાશી, શકાશે, ચંદ્રનો, મુખ્યત્વે, અંધારો, ક્યાંથી, સૌરમંડળ, ઉત્પત્તિનો, ૧૫મી, suparna, home, 1950, thewire, revolutionary, nationalist, movement, shukla, sen, britannica, place, kolkata, capital, british, ref313437, what, wants, natesan, 1917, બધું, નેતાગીરીની, અરજીઓ, લાભકારક, માનવાની, બુલંદ, જોરથી, પંજાબના, લાજપત, રાય, મહારાષ્ટ્રના, ગંગાધર, સૂરે, બોલ્યા, દેશની, આઝાદીના, સંઘર્ષમાં, સમાધાનવાદી, ત્રિપુટિનો, ઉદ્, ત્રિપુટી, બારીસાલમાં, સરઘસ, બનાવીને, નારા, રસ્તા, સૂત્રોચ્ચાર, લાઠીઓથી, ઝૂડવા, માંડી, સરઘસનું, નેતૃત્વ, અબ્દુલ, રસૂલની, બેનરજી, બચાવવા, પડતાં, પકડીને, ચારસો, રૂપિયાનો, દંડ, ક્રાન્તિની, મશાલ, પ્રગટાવી, ૧૯૩૦, ટકી, પ્રવાહમાં, એમાંથી, સામ્યવાદી, જોડાયા, સશસ્ત્ર, સંઘર્ષના, ચાલતા, ક્રાંતિકારીઓ, લડતા, એવામાં, દત્તાએ, પોલીસના, જાસૂસ, ગયેલા, નરેન, ગોસાંઈને, ગોળીએ, ગુના, દતાને, ફાંસી, આપવામાં, યાત્રામાં, હજારોની, ભીડ, ચિતા, ઠરી, ભસ્મ, અસ્થિ, લેવા, બેનરજીએ, બહિષ્કારનો, કાર્યક્રમ, વિદ્યાર્થીઓએ, જોશભેર, ફરીને, સ્વદેશીનો, પહોંચાડ્યો, સ્ત્રીઓ, પાયે, સામેલ, ટાગોરની, રચનાઓ, સ્વદેશીનાં, ઘેરેઘેર, ગૂંજતાં, સ્વદેશીનું, વેચાણ, એટલું, મળવા, માંડ્યું, વણકરો, કારીગરો, મિલ, બૅન્ક, વીમા, કંપનીઓની, શરૂઆત, ૧૬મી, ઑક્ટોબરે, સત્તાવાર, હડતાળ, શોક, દિન, મનાવ્યો, પ્રાર્થના, સભાઓ, જેલની, ૧૯૦૨માં, વિદ્યાર્થી, સતીશચંદ્ર, બસુએ, પ્રમથ, મિત્રાના, સાથસહકારથી, નામનું, મહર્ષિ, બારીન્દ્ર, કુમાર, અનુશીલનથી, છૂટા, ઉચ્ચાર, jugantar, અખબાર, પ્રવાહના, બારીન, હિમાયતી, જન્મભૂમિને, માતાનો, દરજ્જો, સફળતાથી, ફેલાવી, બંધનમાં, મુક્ત, કરાવવાની, સંતાનોની, ફરજ, અનુશીલનનો, સ્રોત, ભગવદ્, ગીતામાં, કૃષ્ણે, દુષ્ટાત્માઓના, નાશ, ભૂપેન્દ્રનાથ, દત્તા, વગેરેની, કલમ, ધારદાર, જોશ, ઊભરાતું, આત્મબલિ, પ્રબળ, બનતી, ક્રાન્તિકારીઓ, ઉત્તરના, ક્રાન્તિવીરોના, સંપર્કમાં, શહાદત, પ્રચલિત, સ્વામી, વિવેકાનંદના, બદનામ, ગૌરવવંતો, ભડકવાનું, ૧૯૦૪, ૦૫માં, રશિયા, જાપાન, યુદ્ધમાં, જાપાનને, વિજય, મળ્યો, એશિયાઈ, સત્તા, યુરોપની, સત્તાને, હરાવી, જોઈને, બ્રિટનને, હરાવવા, તલપાપડ, રવીન્દ્રનાથ, ટાગોરે, ૧૮૯3, ૯૪માં, સત્તાનાં, દૂષણો, દેતાં, શાસિતો, કથળતા, દોર્યું, ભીખ, નીતિઓને, સ્થાને, નીતિની, હિમાયત, કવિગુરુએ, દેશવાસીઓને, હાકલ, શાસકોને, રાજી, વ્યર્થ, પ્રયત્નોનું, ભાષામાં, મોટીમોટી, વાતો, જૂની, ઢબનું, વિચારવા, ભાગલાથી, નેતાઓની, નીતિઓ, અસંતોષ, મ્યૂનિસિપલ, કાપ, સરકારની, ખફગી, જેટલા, તેટલા, સૌમ્ય, પાડવાનો, દલીલ, પ્રાંત, એવડો, વહીવટ, જુદું, વહીવટીતંત્ર, નિર્ણયની, વિરોધની, અઠવાડિયામાં, પસાર, ઢાકા, મૈમનસિંઘ, ચિત્તગાંવ, પ્રાંતમાં, ૧૯૦૫ના, ઑક્ટોબરની, ૧૬મીથી, કોંગ્રેસને, વાળવાનો, કર્ઝનને, ફાળે, જવો, વખાણ, આતુર, ૧૮૯૯ના, દુકાળ, છપ્પનિયો, વાઇસરૉયે, પ્રશંસા, મ્યૂનિસિપાલિટીઓના, ચુંટાયેલા, મર્યાદિત, વલણોને, ડામવાનાં, ઉદ્દંડ, તુમાખી, ઊતરતી, અધિકારને, સ્વાભાવિક, માનતો, લખ્યું, કડડભૂસ, થઈને, અણીએ, હિન્દુસ્તાનમાં, છું, શાંતિથી, કબરમાં, પોઢતી, જ્યૉર્જ, નથાનિયલ, ર્ક્ઝન, અધિવેશનના, નવરોજી, દેખાઈ, બાબતો, મંજૂર, અંગે, ચિંતા, નરમાઈ, ઠરાવમાં, ઉમેરી, દેવાયું, આડા, કાન, કોંગ્રેસનો, ભારતની, જનતાના, સંસ્થાઓનો, અસરકારક, ૧૮૯૫માં, બૅનરજીના, સુર, પાસાં, ૧૮૮૬માં, દેખાયું, રાષ્ટ્રીય, બનવાની, ૪૩૬, બધા, તરફથી, સભા, ચુંટાઈને, નોંધપાત્ર, બૅનરજીએ, ઍસોસિએશન, નરમપંથીઓનું, કેદની, માંડલે, દેવાયા, ૧૯૧૦માં, પોંડીચેરી, પુદુચ્ચરિ, ચાલ્યા, અધ્યાત્મને, જવાની, તૈયારીમાં, બોમ્બનો, એટલો, સોળસો, બાખડ્યા, વૉક, આઉટ, હકાલપટ્ટી, વર્ચસ્વ, જાળવી, રાખ્યું, આધિપત્ય, સ્વશાસનની, દોહરાવી, નવસો, ટેકામાં, બંધારણ, મુલતવી, રાખી, દેવી, ૧૯૦૭ની, ૨૬મી, તાપીને, કાંઠે, ૧૬૦૦, ડેલીગેતો, ૮૦૦, વાતાવરણ, તંગ, મહિના, દેશનિકાલ, ભોગવીને, મંડપમાં, ભવ્ય, લંડનથી, મિત્ર, નિરીક્ષક, ફૂલેકું, લાજપતરાયનું, લાલજપતરાય, તિલકે, દાવો, પાળ્યું, ઠરાવો, સૂચવવા, બોલવા, માગ્યો, પ્રમુખે, પહોંચી, વિધિવત્, ચુંટાયા, ડેલીગેટોના, જોડા, ચંપલો, ફેંકાયાં, નાગપુરમાં, ડિસેંબરમાં, પ્રમુખની, ચૂંટણી, અટકાવવાની, નેમ, નરમપંથીઓના, રાખવાનો, કારને, મૂળ, લાહોરમાં, અધિબેશન, ઉદ્દામવાદીઓનો, બનતું, જતું, નરમપંથીઓને, હારવાની, બીક, ગરમપંથીઓએ, ભારે, દબાણ, નાગપુરને, જવાનું, દાદાભાઈની, ગરમપંથીઓને, પસમ્દ, સભામાંથી, ફિરોઝશાન, મહેતાને, જગ્યાએથી, હટાવવાની, લાત, ફેંકો, જેવાં, સૂત્રો, પોકારાયાં, દાદાભાઈએ, ભાષણ, ભાષણો, સરખાવીએ, જલદ, લખેલા, પત્રમાંથી, બાલગંગાધર, અભિપ્રાય, કેવો, હીણો, માન, લીડર, બનવા, બહાદુરીભર્યા, શબ્દો, વાપરે, હિંમત, ગોખલેનું, માનવું, સિદ્ધાંત, સંતોષવા, મથે, તિલકની, સજાની, સહન, તકલીફ, સરકારે, દિલ, સમાધાન, દાદાભાઈના, મેજબાન, દરભંગાના, મહારાજાના, નિવાસે, પ્રાથમિક, સ્વરૂપની, બાઅજુ, ટપાટપી, ઠરાવોના, મુસદ્દા, કરાયા, ચાલી, જૂથો, ઘર્ષણ, ટાળી, ઘર્ષણને, પાછું, ઠેલવામાં, સૌના, માનને, નવરોજીને, બનાવ્યા, કુનેહબાજ, સ્થાપ્યા, સ્વદેશીના, મતભેદો, ખુલ્લા, સ્વદેશીને, સ્વાભિમાનનો, વિષય, નરમપંથીઓનો, બ્રિટનની, રાજ્યવ્યવસ્થા, આર્યોના, જમાના, વીરાષ્ટમી, દુર્ગાપૂજા, મહારાષ્ટ્રમાં, ગણેશોત્સવ, પંજાબમાં, લાજપતરાયની, પ્રેરણાથી, આર્યસમાજના, તત્ત્વો, ઉમેરાયાં, બીજો, ઉચ્ચ, મધ્યમવર્ગમાંથી, આવતા, દૃષ્ટિકોણ, નિમ્ન, પ્રવૃત્તિઓમાં, ધર્મ, રીતરિવાજોને, આઝાદીને, તબક્કા, ફિકર, સંસ્કૃતિને, બચાવવાની, સ્થાપનાને, વીસ, હાંસલ, નિષ્ફળતાના, ઓળા, વર્તાતા, વિચારધારાને, પડકાર, ફેંકાય, નવાઈ, લેખકે, ગરમપંથીઓનું, વિશ્લેષણ, આવડતું, પાણીમાં, સારો, તરવૈયો, તને, દઈશ, ડૂબી, જઈશ, ભલે, આટલું, કસકસાવીને, મારો, રુંધાઈ, ગરમપંથી, છોડીશ, આવડશે, ત્રિપુટિની, સ્વરાજ, રીતભાત, અંતર, ઘોષની, ત્રણેયમાં, છેડે, તિલકનું, આટલી, ઉદ્દામવાદી, ભાષા, સંમત, આદર્શવાદી, ખરા, વ્યવહારુ, જેટલું, કેસરી, લખતાં, બ્રિટને, સ્વશાસનનો, તેવો, મતભેદ, સ્વીકારે, રીત, અખત્યાર, એટલા, નેતાગીરી, વફાદાર, ભરતી, નીતિને, ભ્રમણા, ન્યાયમાં, વિશ્વાસને, હસી, માનવસેવાની, ચાલે, ઘોષે, રાષ્ટ્રના, પ્રાણ, વિના, ઔદ્યોગિક, વિસ્તારની, માંગ, અજ્ઞાનતાની, પરાકાષ્ટા, મદ્રાસમાં, બોલતાં, અંકુશ, શાસનનો, માગણીને, અવ્યવહારુ, બ્ર્રિટન, એકંદરે, હકુમત, ચલાવવાનું, હિન્દીઓને, હાકેમ, બ્રિટન, કદી, વારાણસી, ગોપાલકૃષ્ણ, લક્ષ્ય, ભારતીયોને, એમ્ણે, વખતના, સ્ટેટ, સેક્રેટરી, મૉર્લે, રજુઆત, મોર્લેએ, સપનું, હોઈશ, બ્રિટનનું, સાથીઓ, વફાદારી, દેખાડવી, દ્દેશભક્તિ, જાણ્યા, bath, announcements, new, high, definition, satellite, radar, can, detect, bridges, risk, છેલ્લાં, મોરંડીના, પુલની, ઊપગ્રહો, લેવાયેલી, તસવીરોનો, પુલમાં, જોયા, ગાણિતિક, મૉડેલ, ધસી, અંદાજ, ઉપકરણ, બનાવ્યું, મિલીમીટરના, ફેરફારની, પુલો, જમીનની, બોગદાં, બનાવતી, આસપાસનાં, મકાનોના, પાયા, શકશે, નાસાની, જેટ, પ્રોપલ્ઝન, લૅબોરેટરી, બૅથ, આગોતરી, ચેતવણી, પદ્ધતિનો, સરકારોને, આનો, જુલાઈમાં, અંધેરીના, પુલનો, ઑગસ્ટમાં, મોરંડી, બ્રિજ, ૪૩નાં, દિવસોમાં, કોલકાતામાં, ત્રણના, ૨૫ને, ઈજાઓ, ઉપગ્રહ, દેખાડશે, કયો, પડવાનું, journals, plosone, article, 1371, journal, pone, 0216718, જર્મનીની, ટ્યૂબિન્જેન, યુનિવર્સિટીનાં, કૅટરીના, હાર્વટીની, ટીમનો, one, મૅગેઝિનના, હાલના, અંકમાં, રુઝાયા, ખાડા, માથામાં, બૅટ, ધોકો, માર્યો, ખોપરીનો, જખમી, બેટ, ધોકાથી, હુમલો, કરાયું, સામસામે, મરનારને, બાજુએ, ડાબા, હાથે, પકડ્યું, વિશ્વયુદ્ધના, સૈનિકોના, મૃતદેહોનો, આવું, ફેલાય, આગળના, તૂટવા, માણસનું, કામે, નીકળ્યા, કોઈકે, માથા, ઢાળી, હત્યારો, ડાબોડી, ક્યાંની, રુમાનિયાના, મધ્યભાગમાં, ટ્રાન્સિલ્વેનિયાના, ૧૯૪૧માં, અશ્મિભૂત, માણસની, શરૂઆતની, મૃત્યુનાં, કારણો, વિવાદ, આગલા, ઘાનાં, નિશાન, માલિકને, સિઓક્લોવિના, કૅલ્વેરિયા, cioclovina, calvaria, અપાયું, ખૂન, europeanlung, events, media, centre, air, pollution, speeds, ageing, લંગ, ફાઉંડેશને, રિપોર્ટ, પ્રદૂષનની, અસરનો, વાર્ષિક, સરેરાશ, ઉમેરો, અભ્યાસમાં, રાખીને, કારવામાં, ઘરની, ખરાબ


Text of the page (random words):
ે મરનારને જમણી બાજુએ ઈજા થઈ છે સામાન્ય રીતે ડાબા હાથે હથિયાર પકડ્યું હોય ત્યારે જમણી બાજુ ઘા થતો હોય છે બીજા વિશ્વયુદ્ધના સૈનિકોના મૃતદેહોનો અભ્યાસ થયો છે તેમાં જોવા મળ્યું હતું કે આવું ફ્રેક્ચર ફેલાય છે અને આગળના ફ્રેક્ચર સાથે મળી જાય છે તેના કારણે ખોપરી વધારે તૂટવા લાગે છે અને માણસનું મૃત્યુ થાય છે સંદર્ભઃ https journals plos org plosone article id 10 1371 journal pone 0216718 ૦૦૦ ૪ નવો રૅડાર ઉપગ્રહ દેખાડશે કે કયો પુલ તૂટી પડવાનું જોખમ છે નાસાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરી અને બૅથ યુનિવર્સિટીના સંશોધકોએ પુલ તૂટી પડવાની આગોતરી ચેતવણી આપે એવી રૅડાર પદ્ધતિનો વિકાસ કર્યો છે હવે જે સરકારોને એમની જનતાની પરવા હશે તે આનો ઉપયોગ કરશે ગયા વર્ષના જુલાઈમાં અંધેરીના પુલનો એક ભાગ પડી ગયો તે પછી ઑગસ્ટમાં ઈટલીમાં મોરંડી બ્રિજ તૂટી પડ્યો અને ૪૩નાં મોત થયાં તે પછી થોડા જ દિવસોમાં કોલકાતામાં એક પુલ તૂટી પડ્યો તેમાં ત્રણના જાન ગયા અને ૨૫ને ઈજાઓ થઈ આપણે ત્યાં શું થયું તે ખબર નથી પણ ઈટલીમાં વૈજ્ઞાનિકોએ છેલ્લાં પંદર વર્ષમાં મોરંડીના પુલની ઊપગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોનો અભ્યાસ કર્યો એમણે પુલમાં ધીમે ધીમે થયેલા ફેરફારો જોયા એના પરથી એક ગાણિતિક મૉડેલ તૈયાર કર્યું અને પુલ ધસી પડવાની સ્થિતિ ક્યારે આવે તેનો અંદાજ કર્યો તે પછી એમણે રૅડાર ઉપકરણ બનાવ્યું જે એક મિલીમીટરના ફેરફારની પણ નોંધ લઈ શકે છે માત્ર પુલો જ નહીં જમીનની નીચે બોગદાં બનાવતી વખતે આસપાસનાં મકાનોના પાયા પર શી અસર પડતી હશે આ રૅડાર એ પણ દેખાડી શકશે સંદર્ભઃ https www bath ac uk announcements new high definition satellite radar can detect bridges at risk of collapse from space ૦૦૦ like loading author dipak dholakia posted on 15 07 2019 13 07 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 69 india slavery and struggle for freedom part 3 chapter 4 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૪ ૧૮૮૫થી ૧૯૧૫ કોંગ્રેસના ભાગલા ૧૯૦૫માં બનારસ વારાણસી માં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ જાહેરાત કરી કે કોંગ્રેસનું લક્ષ્ય એ છે કે જેમ બીજી બ્રિટિશ વસાહતોમાં સ્થાનિકના લોકો જ શાસન કરે છે તે જ રીતે ભારતમાં પણ ભારતીયોને શાસન મળવું જોઈએ એમ્ણે એ વખતના સ્ટેટ સેક્રેટરી મૉર્લે સમક્ષ પણ આ રજુઆત કરી પણ મોર્લેએ જવાબ આપ્યો કે એ માત્ર સપનું છે અને હું હોઈશ ત્યાં સુધી એ દિવસ નથી આવવાનો આમ બ્રિટનનું વલણ તો સ્પષ્ટ હતું ગોખલે અને એમના નરમપંથી સાથીઓ માનતા કે સરકાર પ્રત્યે વફાદારી દેખાડવી એ દ્દેશભક્તિ છે પરંતુ આ વલણ જાણ્યા પછી એમના પાસે આગળ કોઈ રસ્તો નહોતો કોંગ્રેસમાં હવે લાલ બાલ પાલની નેતાગીરી હેઠળ આ વફાદાર દેશભક્તિ ની જગ્યાએ નવી દેશભક્તિ માં ભરતી આવી હતી એમણે નરમપંથીઓની નીતિને ભ્રમણા ગણાવી અને બ્રિટીશ ન્યાયમાં એમના વિશ્વાસને હસી કાઢ્યો એમને કહ્યું કે રાજકારણમાં માનવસેવાની ભાવના ન ચાલે અરવિંદ ઘોષે જાહેર કર્યું કે રાજકીય આઝાદી કોઈ પણ રાષ્ટ્રના શ્વાસ પ્રાણ છે એના વિના સામાજિક અને શૈક્ષણિક સુધારા કે ઔદ્યોગિક વિસ્તારની માંગ કરવી એ અજ્ઞાનતાની પરાકાષ્ટા છે બિપિનચંદ્ર પાલે ૧૯૦૭માં મદ્રાસમાં બોલતાં બ્રિટિશ અંકુશ હેઠળ શાસનનો હક માગવાની માગણીને અવ્યવહારુ અને અશક્ય ગણાવી બિપિનચંદ્ર પાલે કહ્યું કે બ્ર્રિટન એકંદરે માલિક રહે અને હકુમત ચલાવવાનું કામ હિન્દીઓને સોંપી દે એવું બની જ ન શકે એમ થાય તો અધૂરાપધૂરા હાકેમ અને અધૂરાપધૂરા માલિક જેવું થાય અને બ્રિટન એના માટે કદી તૈયાર ન થાય લાલ બાલ પાલની ત્રિપુટિની પ્રેરણા સ્વરાજ માં હતી જો કે એમની રીતભાત અને વ્યવહારમાં અંતર હતું પાલ અરવિંદ ઘોષની નજીક હતા અને ત્રણેયમાં સૌથી વધારે ઉદ્દામ હતા બીજા છેડે લાલા લાજપતરાય હતા તિલકનું રાજકારણ આ બન્ને વચ્ચે હતું આમ છતાં અરવિંદ ઘોષ કે બિપિનચંદ્ર પાલની આટલી ઉદ્દામવાદી ભાષા સાથે તિલક બહુ સંમત નહોતા ઘોષ અને પાલ આદર્શવાદી હતા જ્યારે તિલક ઉદ્દામ ખરા પણ વ્યવહારુ હતા આદર્શ ગમે તે હોય પણ વ્યવહારમાં જેટલું મળી શકે તે લઈ લેવામાં તિલક માનતા હતા એમણે કેસરી માં લખતાં કહ્યું કે બીજી વસાહતોમાં જેમ બ્રિટને સ્વશાસનનો અધિકાર આપ્યો છે તેવો જ ભારતમાં આપે એવી માગણી બરાબર છે એમણે સ્પષ્ટ કર્યું કે નરમપંથીઓ સાથે એમનો મતભેદ આ માગણી સરકાર સ્વીકારે તે માટે કઈ રીત અખત્યાર કરવી જોઈએ એટલા પૂરતો છે એક લેખકે પાછળથી નરમપંથીઓ અને ગરમપંથીઓનું વિશ્લેષણ કરતાં કહ્યું છે કે એક માણસને તરતાં ન આવડતું હોય અને એને પાણીમાં નાખી દીધો હોય અને કોઈ સારો તરવૈયો એને પકડી રાખે અને કહે કે હું તને છોડી દઈશ તો તું ડૂબી જઈશ એ માણસ નરમપંથી હોય તો જવાબ આપશે કે તું મને ભલે પકડી રાખે પણ આટલું કસકસાવીને નહીં કે મારો શ્વાસ રુંધાઈ જાય હવે એ જ માણસ ગરમપંથી હોય તો જવાબ આપશે કે જે થાય તે તું મને છોડીશ તો જ મને તરતાં આવડશે કોંગ્રેસની સ્થાપનાને વીસ વર્ષ થઈ ગયાં હતાં તેમ છતાં અંગ્રેજ શાસકો પાસેથી એને કશું જ હાંસલ નહોતું થયું એટલે કોંગ્રેસમાં નિષ્ફળતાના ઓળા વર્તાતા હતા આ સંજોગોમાં નરમપંથીઓની વિચારધારાને પડકાર ન ફેંકાય તો જ નવાઈ ગણાય નરમપંથીઓ અને ગરમપંથીઓ વચ્ચે બીજો ફેર એ હતો કે નરમપંથીઓ ઉચ્ચ મધ્યમવર્ગમાંથી આવતા હતા અને એમનો દૃષ્ટિકોણ પાશ્ચાત્ય આધુનિક હતો બીજી બાજુ ગરમપંથીઓ નિમ્ન મધ્યમ વર્ગના હતા અને એમની પ્રવૃત્તિઓમાં ધર્મ અને ધાર્મિક રીતરિવાજોને સ્થાન હતું નરમપંથીઓની જેમ એ રાજકીય આઝાદીને પણ એક તબક્કા જેવી માનતા હતા એમની ફિકર સંસ્કૃતિને બચાવવાની હતી બન્ને જૂથો વચ્ચે ઘર્ષણ તો ટાળી શકાય એમ હતું નહીં પરંતુ ૧૯૦૬માં કલકત્તા અધિવેશનમાં નરમપંથીઓએ ઘર્ષણને પાછું ઠેલવામાં સફળતા મેળવી એમણે સૌના માનને પાત્ર ૮૨ વર્ષના દાદાભાઈ નવરોજીને પ્રમુખ બનાવ્યા પરંતુ તિલક કુનેહબાજ હતા ૧૯૦૫ની બનારસ કોંગ્રેસમાં એમણે બંગાળના ગરમપંથીઓ સાથે સંબંધો સ્થાપ્યા હતા તે કલકત્તા કોંગ્રેસમાં કામ આવ્યા સ્વદેશીના મુદ્દા પર બન્ને પક્ષો વચ્ચે મતભેદો ખુલ્લા થયા નરમપંથીઓ સ્વદેશીને માત્ર આર્થિક હથિયાર માનતા હતા જ્યારે ગરમપંથીઓ એને દેશના સ્વાભિમાનનો વિષય માનતા હતા નરમપંથીઓનો આદર્શ બ્રિટનની રાજ્યવ્યવસ્થા હતી જ્યારે અરવિંદ આર્યોના જમાના સુધી જતા હતા બંગાળમાં જ વીરાષ્ટમી અને દુર્ગાપૂજા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને પંજાબમાં લાલા લાજપતરાયની પ્રેરણાથી આર્યસમાજના રૂપે રાજકારણમાં ધાર્મિક તત્ત્વો ઉમેરાયાં હતાં આમ છતાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે દાદાભાઈના મેજબાન દરભંગાના મહારાજાના નિવાસે પ્રાથમિક સ્વરૂપની બેઠક મળી એમાં એક બાજુ તિલક અને પાલ અને બીજી બાઅજુ ગોખલે અને ફિરોઝશાહ મહેતા વચ્ચે ઊગ્ર ટપાટપી થઈ જે ઠરાવોના મુસદ્દા હતા તેમાં ગરમપંથીઓની માગણી પ્રમાણે ફેરફાર કરાયા અને આમ કલકત્તામાં તો કામ ચાલી ગયું કલકત્તા અધિવેશન પહેલાં ગોખલેએ લખેલા પત્રમાંથી એમનો બિપિનચંદ્ર પાલ અને બાલગંગાધર તિલક વિશેનો અભિપ્રાય કેવો હીણો હતો તે દેખાય છે પાલ વિશે ગોખલે લખે છે કે આ માણસ એમ માને છે કે સુરેન્દ્રનાથ બૅનરજી જેવું જ એને માન મળવું જોઈએ અને એ ગમે તે ભોગે લીડર બનવા માગે છે એ બહુ બહાદુરીભર્યા શબ્દો વાપરે છે પણ એની પાછળ ખરી હિંમત નથી મને ખાતરી છે કે એકાદ વર્ષમાં એનું પતન થશે તિલક વિશે ગોખલેનું માનવું છે કે એ બહારથી કોઈ સિદ્ધાંત માટે કામ કરે છે પણ ખરેખર તો પોતાની મહેચ્છા સંતોષવા માટે મથે છે તિલકની સજાની વાત કરતાં ગોખલે લખે છે કે એમને સહન કરવું પડ્યું છે એ સાચી વાત છે પણ એમને તકલીફ આપીને સરકારે લાખો લોકોનાં દિલ એમને સોંપી દીધાં છે કલકત્તા કોંગ્રેસમાં ફિરોઝશાહ મહેતા પ્રમુખ દાદાભાઈની પાસે બેઠા હતા તે પણ ગરમપંથીઓને પસમ્દ ન આવ્યું સભામાંથી ફિરોઝશાન મહેતાને એ જગ્યાએથી હટાવવાની માગણીઓ ઊઠી લાત મારીને ફેંકો જેવાં સૂત્રો પણ પોકારાયાં દાદાભાઈએ ભાષણ કર્યું તે ખરેખર નરમ જ હતું પણ એમનાં બીજાં ભાષણો સાથે સરખાવીએ તો એ બહુ જલદ હતું સૂરત કોંગ્રેસ ૧૯૦૭માં અધિવેશન નાગપુરમાં મળવાનું હતું ડિસેંબરમાં કોંગ્રેસ મળે તે પહેલાં સ્વાગત સમિતિ પ્રમુખની ચૂંટણી કરવા મળી ગરમપંથીઓ તિલકને પ્રમુખ બનાવવા માગતા હતા પણ નરમપંથીઓએ વિરોધ કર્યો તિલકને તો ગમે તે ભોગે અટકાવવાની એમની નેમ હતી નાગપુર નરમપંથીઓના ગઢ જેવું હતું અધિવેશન ત્યાં રાખવાનો નિર્ણય પણ એ જ કારને લેવાયો હતો મૂળ તો લાહોરમાં અધિબેશન મળવાનું હતું પણ એ ધીમે ધીમે ઉદ્દામવાદીઓનો ગઢ બનતું જતું હતું અને નરમપંથીઓને ત્યાં હારવાની બીક લાગી એટલે એમણે નાગપુર પસંદ કર્યું આમ છતાં અહીં પણ ગરમપંથીઓએ એમના પર એવું ભારે દબાણ ઊભું કરી દીધું કે નાગપુરને બદલે સૂરત જવાનું નક્કી થયું ૧૯૦૭ની ૨૬મી ડિસેમ્બરે તાપીને કાંઠે ૧૬૦૦ ડેલીગેતો અને ૮૦૦ મુલાકાતીઓ એકઠા થયા વાતાવરણ તંગ હતું પણ શું થશે તે કોઈ કહી શકે તેમ નહોતું લાલા લાજપતરાય છ મહિના બર્મામાં દેશનિકાલ ભોગવીને આવ્યા હતા એ મંડપમાં આવ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત થયું લાલા ખાસ લંડનથી મિત્ર અને નિરીક્ષક તરીકે આવ્યા હતા તે પછી પ્રમુખ રાસ બિહારી ઘોષનું ફૂલેકું આવ્યું પહેલાં લાલા લાજપતરાયનું નામ પ્રમુખપદ માટે આવ્યું હતું પણ રાસ બિહારી ઘોષનું નામ આવતાં લાલજપતરાય હટી ગયા હતા તિલકે વચન આપ્યું હતું કે સ્વદેશી અને એમના બીજા ઠરાવ રજૂ કરવા નરમપંથીઓ તૈયાર થશે તો પોતે પ્રમુખપદ માટે દાવો નહીં કરે પરંતુ નરમપંથીઓએ વચન ન પાળ્યું અને બહુ મોટા ફેરફારો સાથે ઠરાવો રજૂ કર્યા તિલક આથી એમાં સુધારા સૂચવવા ઊભા થયા એમણે બોલવા માટે સમય માગ્યો પણ પ્રમુખે ના પાડી એટલે એ મંચ પર પહોંચી ગયા એમણે કહ્યું કે રાસ બિહારી હજી વિધિવત્ ચુંટાયા નહોતા એટલે એમને ડેલીગેટોના નિર્ણય સામે અપીલ કરવાનો અધિકાર છે પછી તો ખુરશીઓ ઊછળી જોડા ચંપલો મંચ તરફ ફેંકાયાં સૂરત અધિવેશનમાં વિરોધ એટલો જોરદાર હતો કે અધિવેશનમાં આવેલા સોળસો પ્રતિનિધિઓ બાખડ્યા અને ખુરશીઓ ઊછળી તે પછી ગરમપંથીઓ વૉક આઉટ કરી ગયા નરમપંથીઓએ ગરમપંથીઓની એક રીતે જોતાં હકાલપટ્ટી કરી હતી અને કોંગ્રેસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું ગોખલે ફિરોઝશાહ મહેતા વગેરે ફરી એકઠા થયા એમણે બ્રિટનના આધિપત્ય હેઠળ સ્વશાસનની માગણી દોહરાવી ત્યારે નવસો પ્રતિનિધિઓ એમના ટેકામાં હાજર હતા એમણે કોંગ્રેસનું બંધારણ બનાવવા માટે એક સમિતિ પણ બનાવી બેઠક મુલતવી રાખી દેવી પડી આના પછી નરમપંથીઓનું પતન શરૂ થઈ ગયું બીજી બાજુ તિલકને છ વર્ષની કેદની સજા થઈ અને એમને બર્મામાં માંડલે મોકલી દેવાયા ૧૯૧૦માં અરવિંદ ઘોષ પોંડીચેરી હવે પુદુચ્ચરિ ચાલ્યા ગયા અને ત્યાં અધ્યાત્મને માર્ગે વળી ગયા દેશ નવી દિશામાં જવાની તૈયારીમાં હતો એ બોમ્બનો રસ્તો હતો સંદર્ભઃ 1 a centenary history of indian national congress vol 1 edited by b n pandey ઇંટરનેટ પર ઉપલબ્ધ 2 towards india s freedom and partition s r mehrotra 1979 ઇંટરનેટ પર ઉપલબ્ધ like loading author dipak dholakia posted on 11 07 2019 17 07 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 2 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 3 chapter 4 માટે india slavery and struggle for freedom part 3 chapter 3 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૩ ૧૮ ૮૫ થી ૧૯ ૧૫ કર્ઝન અને બંગભંગ ૨ ૧૮૮૬માં કોંગ્રેસનું બીજું અધિવેશન કલકત્તામાં મળ્યું તેમાં દેખાયું કે કોંગ્રેસ ધીમે ધીમે રાષ્ટ્રીય સંસ્થા બનવાની દિશામાં આગળ વધતી હતી પહેલા અધિવેશનમાં માત્ર ૭૨ પ્રતિનિધિઓ હતા પણ બીજા અધિવેશનમાં ૪૩૬ પ્રતિનિધિઓ આવ્યા અને એ બધા કોઈ ને કોઈ સંસ્થા તરફથી કે જાહેર સભા દ્વારા ચુંટાઈને આવ્યા હતા આ કોંગ્રેસની બીજી નોંધપાત્ર ઘટના એ હતી કે હવે સુરેન્દ્રનાથ બૅનરજીએ પણ પોતાનું અલગ ઍસોસિએશન બંધ કરી દીધું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા અધિવેશનના પ્રમુખપદે દાદાભાઈ નવરોજી હતા એટલે કોંગ્રેસ પર એમની છપ પણ દેખાઈ અને એમાં આર્થિક બાબતો વિશેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો કોંગ્રેસે દેશમાં સામાન્ય જનતાની વધતી ગરીબાઈ અંગે ચિંતા વ્યક્ત કરી જો કે હજી નરમાઈ એવી હતી કે ઠરાવમાં એ પણ ઉમેરી દેવાયું કે સરકાર આ સ્થિતિ તરફ આંખ આડા કાન નથી કરતી અને કંઈક કરવા માગે છે એમ છતાં કોંગ્રેસનો મત સ્પષ્ટ કરી દેવાયો કે ભારતની જનતાના પ્રતિનિધિઓ હોય એવી શાસન સંસ્થાઓનો વિકાસ કરવો એ ગરીબાઈ દૂર કરવાનો અસરકારક રસ્તો છે ૧૮૯૫માં પણ સુરેન્દ્રનાથ બૅનરજીના પ્રમુખપદે કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં અને તે પછી પણ સુર તો એ જ રહ્યો કોંગ્રેસે શરૂઆતમાં રાજકીય કરતાં આર્થિક પાસાં પર જ ભાર મૂક્યો લૉર્ડ જ્યૉર્જ નથાનિયલ ર્ક્ઝન ૧૮૯૯માં લૉર્ડ કર્ઝન વાઇસરૉય તરીકે આવ્યો એ ઉદ્દંડ અને તુમાખી હતો એ ઊતરતી જાતના લોકો પર શાસન કરવાના બ્રિટનના અધિકારને સ્વાભાવિક માનતો હતો એણે આવ્યા પછી થોડા જ મહિનામાં લખ્યું કે કોંગ્રેસ કડડભૂસ થઈને પડવાની અણીએ છે અને હિન્દુસ્તાનમાં છું ત્યાં સુધી એને શાંતિથી કબરમાં પોઢતી જોવાની મારી મહેચ્છા છે જો કે કોંગ્રેસના નેતાઓ એનાં વખાણ કરતા હતા પણ એની મહેચ્છા પૂરી કરવા આતુર નહોતા ૧૮૯૯ના દુકાળ છપ્પનિયો વખતે વાઇસરૉયે જે પગલાં લીધાં તેની પ્રશંસા કરી પરંતુ ૧૮૯૯માં જ કર્ઝને મ્યૂનિસિપાલિટીઓના ચુંટાયેલા કમિશનરોના અધિકારો મર્યાદિત કરી દીધા અને ૧૯૦૩માં યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રવાદી વલણોને ડામવાનાં પગલાં લીધાં તેનો કોંગ્રેસે વિરોધ કર્યો આમ કોંગ્રેસને પાત્ર આર્થિક મુદ્દાઓ પરથી રાજકીય મુદ્દાઓ પર વાળવાનો યશ પણ કર્ઝનને ફાળે જવો જોઈએ બંગાળના ભાગલા ૧૯૦૫ ૧૯૦૩માં કર્ઝને બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય જાહેર કર્યો એની દલીલ હતી કે બંગાળ પ્રાંત એવડો મોટો છે કે વહીવટ શક્ય નથી એણે પૂર્વ બંગાળ અને આસામને અલગ કરીને એના માટે જુદું વહીવટીતંત્ર ઊભું કર્યું પરંતુ એના આ નિર્ણયની સાથે જ વિરોધની આગ ભડકી ઊઠી એણે ૧૯૦૩માં આ જાહેરાત કરી તેના ત્રણ જ અઠવાડિયામાં કોંગ્રેસે ઠરાવ પસાર કરીને એનો વિરોધ કર્યો પહેલાં તો કર્ઝને ઢાકા મૈમનસિંઘ અને ચિત્તગાંવ અને આસામને જ અલગ કરવાની જાહેરાત કરી હતી પણ ખરેખર ૧૯૦૫માં ભાગલા કર્યા ત્યારે વધારે મોટો પ્રદેશ નવા પ્રાંતમાં મૂક્યો ૧૯૦૫ના ઑક્ટોબરની ૧૬મીથી બંગાળના ભાગલા લાગુ કરવાની કર્ઝને જાહેરાત કરી દીધી બંગાળમાં ક્રાન્તિકારી વલણો બંગાળના ભાગલાથી પહેલાં જ કોંગ્રેસના નરમપંથી નેતાઓની નીતિઓ સામે લોકોમાં અસંતોષ વધતો જતો હતો મ્યૂનિસિપલ કમિશનરોના અધિકારો પર કાપ અને યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રવાદી વલણો પર સરકારની ખફગી સામે કોંગ્રેસના નરમપંથી નેતાઓ કશું કરી શક્યા નહોતા એ આર્થિક બાબતોમાં જેટલા ઊગ્ર હતા તેટલા જ રાજકીય બાબતોમાં સૌમ્ય હતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૮૯3 ૯૪માં જ વિદેશી સત્તાનાં દૂષણો દેખાડી દેતાં શાસકો અને શાસિતો વચ્ચેના કથળતા સંબંધો તરફ ધ્યાન દોર્યું હતું એમણે ભીખ માગવાની નરમ નીતિઓને સ્થાને નવી નીતિની હિમાયત કરી કવિગુરુએ દેશવાસીઓને શાસકોને રાજી કરવાના વ્યર્થ પ્રયત્નોનું અને વિદેશી ભાષામાં મોટીમોટી વાતો કરવાનું જૂની ઢબનું રાજકારણ છોડીને નવું વિચારવા હાકલ કરી જ હતી બંગાળમાં લોકલાગણી બંગાળના ભાગલા પછી લોકલાગણી ભડકવાનું એક કારણ એ હતું કે ૧૯૦૪ ૦૫માં રશિયા અને જાપાન વચ્ચેના યુદ્ધમાં જાપાનને વિજય મળ્યો એક એશિયાઈ સત્તા યુરોપની સત્તાને હરાવી શકે છે એ જોઈને બંગાળમાં પણ બ્રિટનને હરાવવા લોકો તલપાપડ હતા આમ તો ૧૯૦૨માં જ એક વિદ્યાર્થી સતીશચંદ્ર બસુએ કલકતાના વકીલ પ્રમથ મિત્રાના સાથસહકારથી અનુશીલન સમિતિ નામનું ક્રાન્તિકારી સંગઠન શરૂ કર્યું હતું ૧૯૦૬માં અરવિંદ ઘોષ પાછળથી મહર્ષિ અરવિંદ ના ભાઈ બારીન્દ્ર કુમાર ઘોષ અનુશીલનથી છૂટા પડ્યા અને એમણે યુગાંતર બંગાળી ઉચ્ચાર પ્રમાણે jugantar અખબાર શરૂ કર્યું આમ છતાં કોંગ્રેસ મુખ્ય પ્રવાહના આંદોલન જેવી હતી અરવિંદ અને બારીન ઘોષ ક્રાન્તિકારી ત્રાસવાદ ના હિમાયતી હતા આજે ત્રાસવાદ શબ્દ બદનામ થઈ ગયો છે પણ એ વખતે એ ગૌરવવંતો શબ્દ હતો યુગાંતર બધાં જ ક્રાન્તિકારી સંગઠનો માટે કેન્દ્ર બની ગયું યુગાંતરે જન્મભૂમિને માતાનો દરજ્જો આપ્યો અને લોકોમાં સફળતાથી ભાવના ફેલાવી કે માતા બંધનમાં છે અને એને મુક્ત કરાવવાની એનાં સંતાનોની ફરજ છે યુગાંતર અને અનુશીલનનો પ્રેરણા સ્રોત ભગવદ્ ગીતામાં કૃષ્ણે દુષ્ટાત્માઓના નાશ માટે યુગે યુગે જન્મ લેવાનું વચન આપ્યું છે તેમાં હતો ભૂપેન્દ્રનાથ દત્તા સ્વામી વિવેકાનંદના નાના ભાઈ વગેરેની કલમ એવી ધારદાર હતી કે લોકોમાં જોશ ઊભરાતું લોકોમાં આત્મબલિ ની ભાવના પ્રબળ બનતી ગઈ પાછળથી બંગાળી ક્રાન્તિકારીઓ ઉત્તરના બીજા ક્રાન્તિવીરોના સંપર્કમાં આવ્યા ત્યારે શહાદત શબ્દ વધારે પ્રચલિત થયો અલીપુર જેલની ઘટના બંગાળના ભાગલાના વિરોધમાં સુરેન્દ્રનાથ બેનરજીએ આગેવાની લીધી અને વિદેશી માલસામાનના બહિષ્કારનો કાર્યક્રમ જાહેર કર્યો સ્વદેશી આંદોલનમાં વિદ્યાર્થીઓએ જોશભેર ભાગ લીધો એમણે ગામડે ગામડે ફરીને સ્વદેશીનો સંદેશ પહોંચાડ્યો અને એમાં સ્ત્રીઓ પણ મોટા પાયે સામેલ થઈ ગઈ કવિવર ટાગોરની રચનાઓ વંદે માતરમ અને સ્વદેશીનાં ગીતો ઘેરેઘેર ગૂંજતાં થયાં લોકોએ સ્વદેશીનું હથિયાર અપનાવ્યું તેની અસર વિદેશી કાપડ અને બીજા માલસામાનના વેચાણ પર પડી એટલું જ નહીં સ્થાનિકના લોકોને કામ મળવા માંડ્યું વણકરો અને નાના કારીગરો ફરી બેઠા થવા લાગ્યા આ આંદોલન દરમિયાન જ એક કાપડ મિલ એક બૅન્ક અને બે વીમા કંપનીઓની પણ શરૂઆત થઈ ૧૯૦૫ની ૧૬મી ઑક્ટોબરે બંગાળના સત્તાવાર રીતે ભાગલા પડ્યા ત્યારે આખા બંગાળમાં જબ્બરદસ્ત હડતાળ પડી લોકોએ શોક દિન મનાવ્યો અને પ્રાર્થના સભાઓ ગોઠવી આ બાજુ ક્રાંતિકારીઓ પોતાની રીતે લડતા જ હતા એવામાં અલીપુર જેલમાં કન્હાઈ લાલ દત્તાએ પોલીસના જાસૂસ બની ગયેલા એક ક્રાન્તિકારી નરેન ગોસાંઈને ગોળીએ દઈ દીધો આ ગુના માટે કન્હાઈ લાલ દતાને ૧૯૦૮માં ફાંસી આપવામાં આવી તે પછી એમની અંતિમ યાત્રામાં હજારોની ભીડ ઊમટી અને ચિતા ઠરી ત્યારે લોકો એમની ભસ્મ અને અસ્થિ લેવા માટે તૂટી પડ્યા અનુશીલન અને યુગાંતરે ક્રાન્તિની જે મશાલ પ્રગટાવી તે ૧૯૩૦ સુધી ટકી રહી તે પછી એ દેશના મુખ્ય ક્રાન્તિકારી પ્રવાહમાં ભળી ગઈ એમાંથી ઘણા સામ્યવાદી પક્ષમાં જોડાયા કોઈ કોંગ્રેસમાં ગયા અને કોઈ સશસ્ત્ર સંઘર્ષના માર્ગે જ ચાલતા રહ્યા બંગાળના ભાગલાના વિરોધમાં બારીસાલમાં એક પરિષદ મળી તે પહેલાં લોકો સરઘસ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 218 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-218


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 26 references to other resources (not html/xhtml )

 wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.gif  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  magazines.odisha.gov.in/Orissareview/2___.pdf  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 15 Aug 2026 23:48:30 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2019/07/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 23:48:30 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 35.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=529.0

Meta Tags

title="2019"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જુલાઇ 2019 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="8 posts published by Dipak Dholakia during July 2019"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size69377
load time (s)0.618031
redirect count1
speed download112260
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"