If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2019/08 - 2019.

site address: wallsofignorance.wordpress.com/2019/08/ redirected to: wallsofignorance.wordpress.com/2019/08

site title: 2019

Our opinion (on Wednesday 26 August 2026 3:21:50 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=5 posts published by Dipak Dholakia during August 2019;

Headings (most frequently used words):

અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૮૮૫થી, ૧૯૧૫, પ્રકરણઃ, dipak, ગદર, પાર્ટી, ક્રાન્તિકારીઓ, dholakia, spam, blocked, બંગાળના, દિલ્હી, છે, પર, બોમ્બ, હતી, કેસ, લક્ષ્મી, નારાયણ, શર્મા, મહિનો, ઓગસ્ટ, 2019, 11, 10, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૧૧, ૧૦, મોર્લે, મિંટો, સુધારા, પ્રકરણ, ભાગલા, રદ, બને, રાજધાની, હાર્ડિંગ, હુમલો, આખું, તંત્ર, ફેંકનારને, શોધવામાં, લાગી, ગયું, કામ, કોઈ, એકલદોકલનું, તો, હોય, સરકારી, તંત્રનું, ધ્યાન, કેન્દ્રિત, થયું, કારણ, કે, એનો, ઉપયોગ, કરવાની, રીત, બંગાળી, જેવી, ઘટના, કાવતરા, તરીકે, ઓળખાય, અંતે, હુમલાની, યોજના, પાછળ, રહેલા, પકડાઈ, ગયા, જેમાં, દિલ્હીની, એક, શાળાના, શિક્ષક, માસ્ટર, અમીર, ચંદ, ભાઈ, બાલમુકુંદ, અવધબિહારી, બસંત, કુમાર, બિશ્વાસ, ગણેશીલાલ, ખસ્તા, વિષ્ણુ, ગણેશ, પિંગલે, ચરન, દાસ, લાલા, હનવંત, સાહી, હતા, પત્યા, પછી, ગણેશીલાલને, વારાણસી, લઈ, જવાયા, એમને, આજીવન, કારાવાસની, સજા, મળી,

Text of the page (most frequently used words):
અને (120), હતા (37), 2019 (34), હતી (32), ઓગસ્ટ (29), હતું (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), હતો (28), સપ્ટેમ્બર (27), 2024 (27), હવે (27), જુલાઇ (26), ગદર (26), એમને (26), શરૂ (25), જૂન (25), માર્ચ (24), એપ્રિલ (24), 2015 (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), માટે (24), freedom (24), કરી (23), struggle (23), પછી (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2013 (18), 2022 (18), ભારત (18), એમણે (18), india (17), and (17), 2011 (16), slavery (16), for (16), સાથે (16), એટલે (16), dipak (15), ભારતમાં (15), કામ (15), ત્યાં (15), 2014 (14), com (13), 2025 (13), dholakia (13), આઝાદી (13), ગયા (13), અમેરિકા (13), સંઘર્ષ (12), એને (12), પાર્ટી (12), અંગ્રેજી (12), થયો (11), હોય (11), નહીં (11), પરંતુ (11), કર્યું (11), part (10), chapter (10), ગુલામી (10), માટેનો (10), બંગાળના (10), કોઈ (10), બહુ (10), બ્રિટિશ (10), મુસ્લિમ (10), indian (9), ત્યારે (9), એમની (9), એણે (9), એમાં (9), અલગ (9), બીજી (9), લોકો (9), martyrs (8), ભાગ (8), ભાઈ (8), બીજા (8), આવી (8), માત્ર (8), મુસલમાનો (8), લાખ (8), એની (8), સુધી (8), નવો (8), વધારે (8), સામે (8), અમેરિકામાં (8), અંગ્રેજ (8), લાગ્યા (8), જમીન (8), વર્ષ (7), ગયું (7), થયું (7), ગયો (7), આવ્યા (7), ભાગલા (7), મોટી (7), મિંટો (7), અંગ્રેજોની (7), સિંઘ (7), અખબાર (7), કાશ્મીર (7), like (6), મારી (6), લાલા (6), કારણ (6), એનો (6), તરીકે (6), એનું (6), પહેલાં (6), આવ્યો (6), હિન્દુ (6), કરોડ (6), ૧૯૧૫ (6), માર્ગ (6), તેમાં (6), લાગ્યો (6), કર્યો (6), ભારતની (6), લીધો (6), આથી (6), હિન્દુસ્તાનીઓને (6), હજી (6), નહોતું (6), લાગ્યું (6), એના (6), daanishbooks (6), isbn (6), 978 (6), 81144 (6), મૂળ (6), વિરુદ્ધ (6), હિન્દુસ્તાની (6), wordpress (5), બારી (5), નવી (5), શોધો (5), history (5), webgurjari (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), સંદર્ભઃ (5), તેમ (5), આપી (5), દિલ્હી (5), મળી (5), બન્ને (5), પંજાબ (5), પડી (5), હુમલો (5), થયા (5), વચ્ચે (5), પૂર્વ (5), બાજુ (5), ૧૮૮૫થી (5), સંઘર્ષનો (5), આના (5), કરવાનું (5), નહોતા (5), પ્રતિનિધિત્વ (5), નહોતી (5), એમનો (5), વિશે (5), સ્થાપના (5), અહીં (5), વધવા (5), કરીને (5), એમનું (5), પંજાબના (5), અંગ્રેજો (5), નેતા (5), બનાવી (5), કરો (4), this (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), https (4), સુધારા (4), ફાંસી (4), બોમ્બ (4), લાગી (4), ક્રાન્તિકારીઓ (4), કરવાની (4), યોજના (4), પાછળ (4), જોયું (4), કહ્યું (4), બંગાળ (4), નિર્ણય (4), કરવાનો (4), કરવામાં (4), મુસલમાન (4), પડ્યું (4), વખતે (4), થાય (4), www (4), બની (4), રાષ્ટ્રીય (4), મળ્યું (4), આવવા (4), પ્રભાવ (4), આવતી (4), આવતા (4), લીધી (4), કાઉંસિલમાં (4), રહી (4), જતો (4), મુસલમાનોને (4), વધી (4), બદલે (4), નક્કી (4), સ્થાનિક (4), તેને (4), જોર (4), મિંટોને (4), ધીમે (4), થવા (4), વગેરે (4), જોઈએ (4), પ્રકરણઃ (4), દેશ (4), ભગત (4), પંજાબી (4), સાન (4), જોડાયા (4), પાર્ટીની (4), અંગ્રેજોએ (4), દીધા (4), લોકોને (4), સુધીમાં (4), વસાહતોમાં (4), મળે (4), થતાં (4), વિદ્રોહ (4), પાર્ટીનો (4), પોતાના (4), હિન્દુસ્તાનીઓ (4), ઘણા (4), કેટલાક (4), ધારણા (4), other (3), uncategorized (3), અમીર (3), માં (3), જેમ (3), બસંત (3), કુમાર (3), કર્યાં (3), આપવામાં (3), સરકારી (3), ધ્યાન (3), ઘટના (3), કેસ (3), સજા (3), લૉર્ડ (3), પહોંચી (3), ખબર (3), રોકી (3), હાર્ડિંગ (3), કરવા (3), ફરી (3), જશે (3), રાજધાની (3), વસ્તીમાં (3), ટેકો (3), કરતી (3), નથી (3), બને (3), એવી (3), સામેલ (3), લીગે (3), મુંબઈ (3), એમના (3), જ્યારે (3), વિરોધ (3), મૉર્લે (3), લેજિસ્લેટિવ (3), વાઇસરૉયની (3), પ્રતિનિધિ (3), વ્યવસ્થા (3), કેન્દ્ર (3), સંખ્યા (3), બર્મા (3), ચૂંટણી (3), મતદાર (3), કરે (3), ત્રણ (3), શકે (3), આપ્યું (3), કોશિશ (3), લીગના (3), લીધા (3), થતા (3), પોતે (3), બ્રિટનની (3), ખાસ (3), ધાર્મિક (3), કરતાં (3), આખા (3), માગણી (3), વિના (3), આપણે (3), gmail (3), સંપર્કઃ (3), હાર્ડ (3), બાઉંડ (3), પેપરબૅક (3), गदर (3), पार्टी (3), इतिहास (3), प्रथम (3), भाग (3), 1912 (3), યાદગાર (3), કમિટી (3), જાલંધર (3), પ્રથમ (3), આવૃત્તિઃ (3), ૧૯૬૧ (3), આવૃત્તિ (3), ૧૯૬૯ (3), હિન્દી (3), અનુવાદ (3), ૨૦૧૩ (3), ૦૦૦ (3), કૅનેડામાં (3), બન્યું (3), સરકારે (3), દેશમાં (3), મજૂરો (3), સંગઠિત (3), ઇંડિયા (3), તાલીમ (3), વધ્યો (3), રસ્તો (3), ડૉલર (3), પંજાબીઓ (3), ત્યાંથી (3), આવીને (3), કૅનેડા (3), દેશો (3), દેશના (3), પંજાબમાં (3), સિંગાપુર (3), શીખોની (3), હાથમાં (3), જવા (3), આવા (3), હસન (3), રહીમ (3), વિદ્રોહીઓએ (3), વિદ્રોહીઓ (3), હિન્દુસ્તાનીઓએ (3), કેનેડા (3), જાગૃતિ (3), નામનું (3), હાથ (3), કાઢી (3), દીધો (3), કરતા (3), ગોરા (3), વસાહતોના (3), જઈને (3), અધિકાર (3), લાગતું (3), દયાલ (3), લખતા (3), યુદ્ધ (3), તૈયાર (3), નકલો (3), મૌલવી (3), આશ્રમ (3), site (2), નામ (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), free (2), website (2), blog (2), 110 (2), 393 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), email (2), address (2), દ્વારા (2), જન્મ (2), શિક્ષક (2), આંદોલન (2), સક્રિય (2), મળ્યા (2), બન્યા (2), મહત્ત્વનો (2), ભજવતા (2), સાથી (2), બિશ્વાસ (2), શહીદોને (2), કરીએ (2), તારીખે (2), દિલ્હીમાં (2), બાલમુકુંદ (2), માસ્ટર (2), દિવસે (2), દિલ્હીની (2), મૌલાના (2), આપવાનો (2), બંગાળી (2), અંતે (2), જેમાં (2), લક્ષ્મી (2), નારાયણ (2), શર્મા (2), લેડી (2), હાથી (2), બેસીને (2), નેશનલ (2), ખાસદાર (2), હાર્ડિંગને (2), લોહી (2), સરઘસ (2), દેવા (2), માણસને (2), હાર્ડિંગની (2), દેવાયું (2), જાહેરાત (2), રાજની (2), ખસેડવાનો (2), જાહેર (2), સરકારને (2), હિન્દુસ્તાન (2), કર્ઝનની (2), કોમો (2), સફળ (2), મુસલમાનોની (2), લાખની (2), બનેલી (2), લીગ (2), હિન્દુઓ (2), તરફ (2), કર્યા (2), નજરે (2), જગ્યાએ (2), એવો (2), બંગાળીઓ (2), મૂકવાના (2), શરૂઆતમાં (2), પ્રકરણ (2), પૂરું (2), ૧૯૧૩માં (2), પાસે (2), કોંગ્રેસનું (2), અધિવેશન (2), સંખ્યામાં (2), મળીને (2), હિતમાં (2), કોંગ્રેસમાં (2), વલણો (2), પ્રબળ (2), ૧૯૧૩થી (2), મુસ્લિમોની (2), લાગ્યાં (2), નેતાઓને (2), સ્થાને (2), મહંમદ (2), અલી (2), સ્વીકાર (2), કોંગ્રેસને (2), પરિણામે (2), લીગની (2), યોગ્ય (2), નેતાઓ (2), મુસલમાનોના (2), બાબતમાં (2), સુધારાઓ (2), કોંગ્રેસે (2), મિંટોનો (2), સિદ્ધાંત (2), મૉર્લેએ (2), સ્વીકારી (2), સૌથી (2), ધારાસભાઓમાં (2), કેન્દ્રની (2), ધારાસભામાં (2), મદ્રાસ (2), વાર્ષિક (2), આવક (2), હજાર (2), રૂપિયા (2), વળી (2), ગ્રેજ્યુએટ (2), ઉમેદવારી (2), લોકશાહી (2), સશસ્ત્ર (2), અધિકારી (2), લેવાની (2), ફરજ (2), બહાર (2), જતી (2), ઇંડિયન (2), કાઉંસિલ્સ (2), ઍક્ટ (2), ૧૯૦૯ (2), કાયદો (2), લાગુ (2), સ્મિથે (2), ભારતના (2), કોમ (2), પડે (2), જાતિ (2), આમાં (2), ભૂમિકા (2), ચાલે (2), સુધીનાં (2), સ્થાન (2), કોમોને (2), અથવા (2), કંઈ (2), ખાનગી (2), મિંટોએ (2), માટેના (2), પહોંચાડી (2), દીધી (2), પડ્યા (2), આપ્યો (2), પ્રમાણમાં (2), મુખ્ય (2), ફ્રાંસિસ્કો (2), પ્રદેશો (2), કેનેડામાં (2), ભારતીયોને (2), આવતાં (2), આની (2), કાંઠે (2), ભારતીય (2), ખંડના (2), ભારતીયો (2), આગળ (2), બળવો (2), હકુમત (2), ઇંડો (2), અમેરિકન (2), સોસાઇટી (2), લંડન (2), વિદ્યાર્થીઓ (2), વધતો (2), વિદ્યાર્થીઓમાં (2), સ્વતંત્રતા (2), ભારતીયોની (2), તેના (2), અમેરિકાને (2), અમેરિકાથી (2), શાસનની (2), અઢી (2), વેતન (2), મળતું (2), ગયેલા (2), ઔદ્યોગિક (2), ભવ્ય (2), સ્વાગત (2), પાછા (2), વાતો (2), પંજાબથી (2), અમેરિકાની (2), જુદી (2), કમાવા (2), પગાર (2), શહેરોમાં (2), અસંતોષ (2), મધ્યમ (2), આખી (2), ગરીબ (2), લશ્કરમાં (2), લડાઈઓ (2), મોકલવાનું (2), મલાયા (2), રોષ (2), લીધું (2), અરસામાં (2), કૂકા (2), દેવાયા (2), દરમિયાન (2), શિક્ષિત (2), વ્યવસ્થાને (2), રાખવાનું (2), વેપારીઓ (2), શીખો (2), રહીને (2), નાખવામાં (2), વ્યક્તિઓને (2), જીવનમાં (2), પડવા (2), ખેડૂત (2), મોટા (2), ગિરવે (2), એકર (2), રાજ (2), ઇતિહાસ (2), મુખ્યત્વે (2), વાત (2), લોપોકેએ (2), કોર્ટના (2), જતા (2), હાથે (2), થવાની (2), હૉપકિન્સન (2), કરતો (2), વૅનકુવર (2), ગોખલે (2), રાખવા (2), માગતા (2), યુનાઇટેડ (2), શેઠ (2), ફેલાવતા (2), સામ્રાજ્યવાદ (2), ધર્મ (2), સૌની (2), ભાવના (2), એકતા (2), હિન્દુસ્તાનીઓમાં (2), પંજાબીઓએ (2), પ્રેસ (2), મજૂરોને (2), ફરજિયાત (2), પ્રમાણે (2), હતાઃ (2), ફેલાવો (2), આવ્યું (2), કારણે (2), આપવા (2), ૨૫મી (2), બનાવ્યા (2), જહાજ (2), મોકલી (2), કૅનેડાના (2), મજૂરોના (2), લેવા (2), નાગરિક (2), બધી (2), યુનિવર્સિટીમાં (2), ઘણી (2), ૧૯૧૩ના (2), ફ્રાંસિસ્કોમાં (2), જતાં (2), હવાઈ (2), કરતાર (2), સરાભા (2), ચારે (2), યુગાંતર (2), થશે (2), હિન્દુસ્તાનની (2), પ્રજાસત્તાક (2), ૧૯૨૫ (2), વિશ્વયુદ્ધ (2), મોકલવામાં (2), લેખો (2), અમારી (2), પંજાબીમાં (2), પેટીઓ (2), જાપાનમાં (2), જાપાનથી (2), રહ્યા (2), પ્રતિબંધ (2), અમેરિકાના (2), મૅડમ (2), કામા (2), લેવાયો (2), છાપું (2), ઉર્દુમાં (2), સાઇક્લોસ્ટાઇલ (2), મશીન (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, wallsofignorance, month, may, dedicated, fighters, mygoldenbengal, partition, bengal, 1905, its, annulment, 1911, 000, ચંદનો, ૧૮૬૯, પિતાની, સ્વદેશી, બીજાં, સામાજિક, કાર્યોમાં, હરદયાલને, આંદોલનમાં, ઉત્તર, ક્રાન્તિકારી, કાર્યોના, માર્ગદર્શનમાં, બાલમુકુંદનો, ૧૮૮૯માં, ઝેલમ, પાકિસ્તાન, ઔરંગઝેબ, સામેના, વિદ્રોહમાં, શીખ, તેગબહાદુરજીના, અનન્ય, શહીદ, વીર, મતીદાસના, કુળમાં, અવધ, બિહારી, ચંદના, વિદ્યાર્થી, અપાઈ, પૂરાં, નહોતાં, ચારેય, પ્રણામ, ૧૯૧૫ના, મહિનાની, આઠમી, અમીરચંદ, અવધબિહારીને, દેવાઈ, અંબાલા, જેલમાં, બિશ્વાસને, ફાંસીઘર, મૅડિકલ, કૉલેજના, પ્રાંગણમાં, સમાઈ, વર્ષે, અંજલિ, કાર્યક્રમ, યોજાતો, આખું, તંત્ર, ફેંકનારને, શોધવામાં, એકલદોકલનું, તંત્રનું, કેન્દ્રિત, ઉપયોગ, રીત, જેવી, કાવતરા, ઓળખાય, હુમલાની, રહેલા, પકડાઈ, શાળાના, ચંદ, અવધબિહારી, ગણેશીલાલ, ખસ્તા, વિષ્ણુ, ગણેશ, પિંગલે, ચરન, દાસ, હનવંત, સાહી, પત્યા, ગણેશીલાલને, વારાણસી, જવાયા, આજીવન, કારાવાસની, ૧૯૧૨ના, ડિસેમ્બરની, ૨૩મી, હાર્ડિગ, વાજતેગાજતે, પ્રવેશ્યાં, શોભાયાત્રા, ચાંદની, ચોકમાં, રસ્તાની, બાજુએ, હાકેમને, જોવા, ભીડ, ઊમટી, પરની, અંબાડી, કંઈક, અફળાયું, ધડાકો, બૅન્કની, બિલ્ડિંગમાંથી, કોઈએ, ફેંક્યો, ભોગ, ચામર, ઢોળતો, બન્યો, હાર્ડિંગે, ઊંધે, માથે, લટકી, પતિના, ખભામાંથી, નીકળે, પતિને, જેથી, મૃત, ઉતારી, શકાય, વહી, જવાથી, જીભે, લોચા, વળતા, તરત, સારવાર, આનાથી, નારાજ, ખુશ, જાન્યુઆરીમાં, કરાઈ, ઢાકામાં, યુનિવર્સિટી, હાઈકોર્ટ, કરાશે, ઍપ્રિલ, ૧૯૧૨થી, કલકત્તાથી, કરાયો, હાર્ડિંગના, ભૂલ, સમજાઈ, ભલામણથી, સમ્રાટ, પંચમ, જ્યૉર્જ, દરબારમાં, ચાલ, ફૂટ, પડાવવાની, બનેલા, પ્રાંતમાં, આસામ, બહુમતી, બચેલા, બંગાળની, ૧૯૦૬માં, ભાગલાને, આપતા, ત્રીજા, ભાગના, નવા, લેફ્ટેનન્ટ, ગવર્નર, પક્ષપાત, કરવાના, આક્ષેપો, જવું, હિન્દુઓનો, વિજય, કર્ઝને, માન્યું, હિંદુસ્તાની, ફોજના, કમાંડર, વિવાદ, કર્ઝનને, રાજીનામું, આપવું, નિષ્કર્ષ, કેડો, કાગારોળ, મચાવશે, છેવટે, શાંત, થઈને, પાનું, નિભાવી, લેશે, byjus, ias, prep, ncert, notes, morley, minto, reforms, britannica, topic, councils, act, 1909, centenary, national, congress, vol, edited, pandey, ઇંટરનેટ, ઉપલબ્ધ, જેણે, ધર્મનિરપેક્ષ, આંદોલનને, પાડ્યું, પટના, બાંકીપુરમાં, સુચવ્યું, કોંગ્રેસ, ૧૯૧૫માં, બન્યાં, નેતાગીરીમાં, પરિવર્તનો, હતાં, જૂના, જિન્ના, જેવા, પ્રગતિશીલ, આધુનિક, નેતાઓનો, અવાજ, બુલંદ, બનવા, હેઠળ, સ્વશાસનના, સિદ્ધાંતનો, ભવિષ્યની, સરકાર, ઘડવા, અપીલ, લખનઉમાં, કોંગ્રેસના, નરમપંથીઓ, ગરમપંથીઓ, હોમરૂલવાદીઓ, બેઠક, લખનઉ, પૅક્ટની, ચર્ચા, કરશું, નરમપંથી, સુધારાઓની, દરખાસ્તો, મોર્લેની, ખુશામતમાંથી, ઊંચા, મોર્લેએ, હાર, માની, અમલમાં, મુકાવાના, ખૂબ, ચર્ચાઓ, બંધારણીય, આપખુદશાહીનો, સેંટ્રલ, સત્તા, અકબંધ, મોટો, સુધારો, તરફેણમાં, અપાયો, ચૂંટવા, આપે, પ્રાંતોની, તેન, ચાર, પ્રાંતો, યુક્ત, પ્રાંતની, ૫૦ની, આસામમાં, પ્રતિનિધિઓ, ચૂંટવાના, પરોક્ષ, સંસ્થાઓ, મંડળો, બનાવે, ચૂંટીને, મોકલે, ધારાસભા, ધારાસભાના, પ્રતિનિધિઓની, કેટલીક, સીટો, અનામત, મુસલમાનની, મતદારમંડળમાં, લેવાનો, હિન્દુની, મંડળમાં, પાત્ર, ગણાય, થોડાઘણા, વિદ્રોહીઓનું, વધતું, ૧૮૫૮માં, રાણી, વિક્ટોરિયાએ, સમાન, ગણવા, વહીવટમાં, વચન, પાળવાની, પોતાની, મુસલમાનને, સત્યેન્દ્ર, સિન્હાને, લગભગ, પાડી, મતભેદો, ઉદારમતવાદી, રાજકારણી, ઉદારતાની, સીમા, સામ્રાજ્યની, સીમાઓની, મૉર્લ, સુધારાનું, સત્તાવાર, પાર્લમેન્ટે, બનાવીને, કાઉંસિલોમાં, સીધી, ચૂંટણીની, આપવાની, સલાહ, પ્રતિનિધિત્વનો, કરનારોને, કહી, હકીકતમાં, લગ્નપ્રથા, આહારની, ટેવો, રીતરિવાજોમાં, સાવ, જુદા, હોવાનો, દાવો, વિખવાદનાં, વાવી, દેવાયાં, મિંટોના, ડનલોપ, સ્મિથની, મહત્ત્વની, ભાગલાનો, મુસલમાનોએ, રાજીખુશીથી, હિન્દુઓએ, વિરોધનો, તત્ત્વ, પ્રવેશ્યું, લૅડી, લખ્યું, એશિયામાં, આંદોલનો, આંદોલનોમાં, ધર્મને, હિન્દુકરણ, પાડવા, કટિબદ્ધ, સમજતા, પત્રવ્યવહારમાં, આગા, ખાન, નેતાઓની, ઠેકડી, ઉડાડતા, યોજનામાં, આવે, સરકારના, હિન્દ, મંત્રી, માગણીઓ, મંડી, પ્રતિનિધિમંડળનાં, ભારોભાર, વખાણ, મંડળની, પોતાનો, અભિપ્રાય, હું, તમારા, જેટલો, મક્કમ, મતનો, છું, અહીંની, વસ્તીની, કોમોની, માન્યતાઓ, પરંપરાઓને, ધ્યાનમાં, વ્યક્તિગત, મતાધિકારને, ધોરણે, જાતનું, અપાશે, ખતરનાક, રીતે, નિષ્ફળ, વાંચ્યું, પ્રતિનિધિમંડળ, વાઇસરૉય, નોકરીઓ, મ્યૂનિસિપાલિટીઓમાં, ઍસેમ્બલી, વસ્તીના, મળવું, ઉદ્દેશ, પાડવાનો, પ્રતિનિધિમંડળે, અલગતાવાદી, રાજદ્વારી, સફળતા, મોર્લે, રહેશું, ખંડમાં, કેન્દ્રોનો, વિકાસ, થયોઃ, પોર્ટ, લૅન્ડ, કોલંબિયાના, વેનકુવર, વિક્ટોરિયાના, કૅલિફૉર્નિયા, પ્રચારનું, રોકવાની, રહેતા, ભારતીયોએ, ચલાવ્યું, કોલંબિયા, નદીને, આવેલી, મિલોના, સૂત્રે, બંધાયા, ડગલું, મિલમજૂરોએ, બીડું, ઝડપ્યું, બધાને, મળવા, બનાવવામાં, સોસાઇટીએ, જેવું, હાઉસ, ચાલ્યું, ઍસોસિએશન, ઉદ્યોગની, આપવાનું, વિદ્યાર્થીઓને, આકર્ષવાનું, ૧૯૦૬ના, કોંગ્રેસનો, દેશપ્રેમ, અખૂટ, વ્યક્ત, કુશળતા, જાય, એવું, ભારતનું, મોટું, બજાર, આકર્ષવા, અમેરિકનો, જામવા, બીજો, ખ્રિસ્તી, મિશનરીઓ, સ્કૂલો, હૉસ્પિટલો, પ્રોત્સાહન, વિરુદ્ધના, જંગમાં, આઝાદીની, તમન્નાની, જ્યોતમાં, પૂરવાનું, જરૂરી, દોઢ, દૈનિક, સરહદ, પાર, અડચણ, ૧૯૦૮, હિંદુસ્તાનીઓમાં, ટકા, મશીનો, ચલાવી, શકતા, વિકસિત, વિસ્તરતું, જંગલો, કાપવામાં, રેલવેના, પાટા, નાખવા, જેવાં, કામોમાં, સ્વામી, વિવેકાનંદ, ૧૯૦૨માં, એમનાં, ભાષણને, પ્રસિદ્ધિ, પડઘા, અમેરિકાએ, કરેલી, પ્રગતિની, પોતાપણું, લાગવા, માંડ્યું, જવાનું, આકર્ષણ, ૧૯૦૬, રેલો, ધરતી, પહોંચ્યો, ગામડાંમાંથી, વતન, છોડીને, નીકળ્યા, ભારતીયોના, સંપર્કમાં, ઑસ્ટ્રેલિયામાં, હજારો, વળ્યા, ગામડાં, ખાલી, કારીગરો, કામધંધા, રઝળતા, ખરીદનાર, નહોતો, અસર, શહેરો, આર્થિક, નીતિઓ, ભાગોના, વર્ગના, શિક્ષિતોમાં, રાજને, શોષક, જોતા, સામ્રાજ્ય, દુનિયામાં, ફેલાયેલું, ખેડૂતોના, જુવાન, દીકરાઓને, ભરતી, ખેડૂતો, માસિક, રૂપિયાના, પગારે, ચીન, ઈરાન, ઈજિપ્ત, આફ્રિકામાં, લડતા, મલયેશિયા, હોંગકોંગમાં, ઑફિસરો્ની, ઑફિસો, બંગલાઓમાં, ચોકીદાર, નોકર, પોલીસની, નોકરીમાં, પરાસ્ત, આંખ, ઊઘડી, નહેરો, રસ્તા, કામો, વસ્તીનો, ભાર, હટાવવાની, પૂરતું, કાઢ્યો, ગામડાંઓમાં, વિરોધે, ધર્મનું, રૂપ, ૧૮૭૦ના, નામધારી, સંપ્રદાયના, શીખોનો, નામધારીઓએ, માલસામાનનો, બહિષ્કાર, બગાવત, પોકારી, સેંકડો, કૂકાઓ, નામધારીઓ, માર્યા, ૧૮૭૨માં, મલેર, કોટલામાં, નામધારીઓને, તોપને, નાળચે, બાંધીને, ઉડાવી, એકના, તલવારથી, કટકેકટકા, નાખ્યા, વર્ગ, પેદા, હિત, જોડાયેલું, રાજભક્ત, વર્ગનું, લક્ષ્ય, ટકાવી, સુખચેનની, જિંદગીમાં, અંજુમન, ઇસ્લામિયા, સભા, આર્યસમાજનું, વધ્યું, દલાલો, કૉંટ્રૅક્ટરો, નોકરો, મજૂરોની, જમાતો, બનતી, અંગ્રેજોના, ૧૮૫૭માં, પુરબિયાઓના, વિદ્રોહને, કચડી, હનીમૂન, જમીનની, માલિકી, સહિયારી, મનાતી, માલિકીનો, કોઈને, વિચાર, આવતો, બિરાદરીની, સંપત્તિ, વહેંચી, મહેસૂલ, વસૂલ, જમીનના, ટુકડા, ઉત્પાદન, ઘટ્યું, સહિયારા, તિરાડ, નાના, ઊંચનીચ, મહેસૂલનો, બોજ, મહેસૂ્લ, અનાજમાં, રોકડે, ચુકવવાનું, ખેડૂતોને, અનાજ, વેચવાની, અનાજના, સાંસા, દેવું, કરવું, બદલામાં, સમાજના, રૂપે, ખાવાપીવાની, ખેંચ, શાહુકારો, મહાજનોનો, ઓશિયાળો, હાથમાંથી, શાહુકારોના, ૧૯૦૧, વેચાઈ, પછીનાં, વર્ષમાં, ચડી, ૧૮૪૮માં, જીતી, સગીર, વયના, દલીપ, સિંહને, સાલિયાણું, બાંધી, આપીને, મોકલાવી, અંગ્રેજોનું, એકચક્રી, સંઘર્ષમાં, વિદેશી, ભૂમિ, સ્થપાઈ, વિકસી, ૧૯૦૭થી, વર્ષો, મહત્ત્વનાં, રહ્યાં, ટકી, ઓછો, થતો, સભ્યો, કમ્યુનિસ્ટ, પાર્ટીમાં, જોડાઈ, જાણીતો, દુઃખની, વિશેષ, ૧૯૧૫ની, ૧૧મી, જાન્યુઆરીએ, મેવાસિંઘ, પ્રાણ, ન્યોછાવર, ૨૧મી, ઑક્ટોબર, ૧૯૧૪ના, કંપાઉંડમાં, મેવા, વરંડામાં, ગોળી, કેસમાં, મેવાસિંહને, ફાંસીની, સાંભળીને, ગરજતા, સ્વરમાં, મારા, દુશ્મનના, હાલ, દેશદ્રોહીઓ, ઊભા, સભામાં, દગાખોરને, ઘવાયા, દેશભક્તો, ભાઈઓને, જખમી, ઘટનાઓ, જાણતા, પોલીસ, ખાતાનો, ઊપરી, વિલિયમ, જાસૂસ, હત્યારા, વાપરતો, કૅનેડાનો, હકુમતની, નોકરી, રજામાં, ત્યાંની, નોકરીએ, રાખી, આવડતી, હિન્દુસ્તાનીઓના, દુભાષિયા, મિત્રતા, મૂળમાં, વડોદરાના, મહારાજાને, સહાનુભૂતિ, ૧૯૧૦માં, કોંગ્રેસની, નીતિ, સમાધાન, ચાલવાની, ગોપાલ, કૃષ્ણ, આમંત્રણ, સંબંધ, કાઠિયાવાડના, ગુજરાતીઓને, જવાબદારી, સંભાળી, વગે, ખાં, ગુજરાતના, લોકોમાં, પ્રવૃત્તિઓમાં, આગળપડતો, વિદેશોમાં, વસતા, યુનિવર્સિટીના, અધ્યાપકોમાં, માર્ક્સવાદી, વિચારધારા, પકડતી, ઇંડસ્ટ્રિયલ, વર્કર્સ, વર્લ્ડ, નાતજાતના, ભેદભાવ, એકતાની, વિકસતી, તેથી, અમુક, હટવા, હીરાસિંહ, પ્યારા, સિંહ, લંગેરીએ, એકતાને, ધર્મની, મર્યાદામાં, સમસ્યાઓ, મુદાઓ, લખીને, સંકુચિતતા, એટલો, ગુસ્સો, લખવા, માન્યા, બાળી, નાખ્યો, આર્યન, ન્યૂનતમ, મહેસૂલમાં, ઘટાડો, જાણતો, મતાધિકાર, મફત, શિક્ષણ, અંગ્રેજીને, લોકોની, ભાષામાં, પોતાનાં, લખાણ, છાપવાં, દેશની, ભાષાઓમાં, કામકાજ, થવું, નિર્ણયોની, ટીકા, કાર્યક્રમો, ધરવાની, દરખાસ્ત, જેમાંથી, ઉદ્દેશો, વર્ણના, ભેદની, નાબૂદી, સરકારની, રચના, બધા, રાષ્ટ્ર, ભાવનાનો, કરવો, સ્ત્રીઓને, અપાવવી, નવું, જોશ, ડગલે, પગલે, તકલીફો, વેઠવી, રોષને, વાચા, વૉશિંગ્ટનના, શહેર, ઍસ્ટોરિયામાં, વેનકુવરમાં, આત્મારામે, હિંદુસ્તાન, પૅસિફિક, કોસ્ટ, કુટુંબોને, લાવવાની, છૂટ, હીરા, સિંહે, પહેલ, ૧૯૧૧માં, પોતાનું, કુટુંબ, આમાંથી, પ્રાંતોના, ચાલ્યો, છેલ્લે, ૧૯૧૩ની, નવેમ્બરે, કેનેડાની, કોર્ટે, કાયદાની, ચુકાદો, જમીનો, લઈને, વિકસાવવાનું, એટલું, ૧૯૧૨, રોકેલી, મૂડી, હાંકી, મજુરોનું, મનોબળ, મજબૂત, એમનામાં, રોજી, કૅનેડાએ, રોકવાના, કાયદા, કડક, લાવનાર, જહાજને, લાંગરવાની, પરવાનગી, માલિકે, ખર્ચે, પરિણામ, સમજવા, બધે, ઠેકાને, સરખું, દમન, અન્યાય, હોંડ્યૂરાસ, દેવાની, કાર્યવાહી, વસાહત, જોરદાર, વાઇસરૉયે, પડીને, સ્થળાંતર, અટકાવી, દીધું, સંસ્થાન, વસે, વાંધો, આગમન, નિયંત્રણ, પ્રયાસ, મજૂરી, મજુરો, માલિકો, ઓછા, પૈસામાં, કલાકો, તેવા, કામે, કોઈનું, નુકસાન, નિયમોની, મજૂરોનો, સાથ, ખેરખાંઓને, મળ્યો, કોલંબિયામાં, જમણેરી, રાષ્ટ્રવાદી, રૂઢિચુસ્ત, પક્ષનું, દુશ્મન, ઠરાવ્યા, હકુમતના, હોવાના, કારણસર, વસવાનો, વસવા, માલિકોને, સંપૂર્ણ, સેવામાં, પંજાબમાંથી, સિપાઈઓ, દુનિયાના, ભાગોમાં, લડાઈઓમાં, ઘણાને, મૅડલો, પ્રદેશ, લડાઈ, બ્રિટનને, જીત, અપાવી, રહેવાનો, પોતાને, માનતા, શાસકોને, ૧૮૯૭માં, લંડનની, આમસભાએ, ઠરાવ, મંજૂર, આર્યસમાજી, દેશસેવક, પરમાનંદ, મુલાકાતે, લડવાની, જરૂર, સમજાવતા, સ્ટૅનફોર્ડ, અધ્યાપનની, સેવા, ફેલાવી, રોજ, દયાલે, પ્રકરણમાં, મજૂરોએ, પ્રેરક, સરદાર, સોહન, ભકના, પહેલા, પ્રમુખ, કથા, ચાલશે, ઘરે, પત્રો, વિદ્રોહની, મહેનતકશ, વર્ગમાં, વિરુદ્ધની, અગ્નિ, એશિયાના, જાપાન, ચીનના, શાંગહાઈ, ફેલાવા, લશ્કરી, લેવાનું, બોંબ, બનાવવાની, હરનામ, સિંઘના, વિસ્ફોટક, ફાટી, કાપવો, પડ્યો, બનાવવા, માગતી, ન્યૂ, યૉર્કની, વિમાની, કંપનીમાં, ઊડ્ડયન, વિમાન, રિપેરનું, શીખી, શકાયું, વિશ્વ, વહેલું, પંજાબની, નજીક, કબજો, ઘડી, કાશ્મીરમાં, વહીવટ, ડોગરાઓના, એમનાથી, દુઃખી, વહીવટી, તંત્રમાં, ડોગરાઓની, હાક, વાગતી, પહાડોથી, ઘેરાયેલું, હોવાથી, ઓચિંતો, ફોજ, પહોંચવાનું, અઘરું, કરવાથી, લોકોનો, આઝાદીનું, પહેલું, થાણું, બનવાનું, આશ્રમમાં, હિન્દુસ્તાનનો, નક્શો, કાશ્મીરના, ભાગને, લાલ, રંગથી, રંગી, નાખીને, લખી, બ્રિટન, જર્મની, દસેક, લડાઈની, તૈયારીમાં, ગાળવાના, ૧૯૨૫માં, ફતેહ, મળશે, કાશ્મીરનું, સ્વાધીન, રાજ્ય, શકાશે, ક્રાન્તિકારીઓને, કબજે, અંગ્રેજોને, ભગાડવાનો, સમય, ઘણું, સભ્યસંખ્યા, મોટે, ભાગે, તેમાંય, ઘણાખરા, ભૂતપૂર્વ, સૈનિકો, ફોજમાં, બહારથી, સેના, ક્રાન્તિની, પહેલી, યોજનાઃ, બીજું, મને, અમારે, દૂર, રજવાડામાં, ગુપ્ત, લંડનમાં, કાપડ, કંપનીને, અપાતા, શાખાઓ, મારફતે, રશિયન, છોકરી, જ્યાં, પહોંચાડવાની, અમમેરિકી, મજૂર, મદદ, આવવાના, એવામાં, ધરપકડો, શકાઈ, ઉર્દુ, ગુજરાતી, નેપાલી, પશ્તોમાં, છપાવા, અંદાજ, ૧૯૧૬, છપાતી, પહોંચાડવાનું, મુશ્કેલ, બનતું, જતું, પાર્ટીએ, છાપવું, પાર્ટીના, ઉર્ફે, ગાંધા, કહે, જાસૂસી, જાળ, ભેદવામાં, બરકતુલ્લાહે, જાપાનીને, ખરીદી, દૂતને, પહોંચાડતો, બરકતુલ્લાહ, ટોકિયો, ફારસી, હિન્દુસ્તાનીના, પ્રોફેસર, અખબારને, ચોરીથી, ફ્રાન્સ, હોવાનું, નોકરીએથી, મૂકવામાં, બરકતુલાહ, મૂકી, ટપાલ, હોંગકોંગ, કલકત્તા, રંગૂન, બંદરો, વેરો, માર્ગે, જાપાનના, બંદરેથી, પહોંચવા, જાણ, હવેકૅનેડા, ટપાલની, ચકાસણી, બંધ, ગદરના, બરકતુલ્લાહની, મદદથી, ફ્રાંસમાં, ભીકાઈજી, છાપાં, પેટીઓમાં, ભરીની


Text of the page (random words):
દોલન ચલાવ્યું અને કોલંબિયા નદીને કાંઠે આવેલી મિલોના ભારતીય મજૂરો પણ એમાં જોડાયા આમ આખા અમેરિકા ખંડના ભારતીયો એક સૂત્રે બંધાયા ફરી એક ડગલું આગળ વધવા મિલમજૂરોએ બીડું ઝડપ્યું એમણે બધાને સંગઠિત કરીને એક પાર્ટીની સ્થાપના કરી આ પાર્ટી એટલે ગદર પાર્ટી ગદર એટલે બળવો હજી આપણે ગદર પાર્ટી સાથે જ રહેશું ૦૦૦ સંદર્ભઃ गदर पार्टी का इतिहास प्रथम भाग 1912 17 દેશ ભગત યાદગાર કમિટી જાલંધર પ્રથમ આવૃત્તિઃ મૂળ પંજાબી ૧૯૬૧ બીજી આવૃત્તિ ૧૯૬૯ હિન્દી અનુવાદ ૨૦૧૩ isbn 978 93 81144 29 9 હાર્ડ બાઉંડ isbn 978 93 81144 30 5 પેપરબૅક સંપર્કઃ daanishbooks gmail com website www daanishbooks com like loading author dipak dholakia posted on 15 08 2019 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 9 india slavery and struggle for freedom part 3 chapter 8 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણઃ ૮ ૧૮૮૫થી ૧૯૧૫ મોર્લે મિંટો સુધારા આપણે પ્રકરણ ૫ અહીં મુસ્લિમ લીગની સ્થાપના વિશે વાંચ્યું તે પછી મુસ્લિમ પ્રતિનિધિમંડળ વાઇસરૉય મિંટોને મળ્યું તે પણ જોયું એમની માગણી એ હતી કે મુસલમાનોને સરકારી નોકરીઓ મ્યૂનિસિપાલિટીઓમાં અને લેજિસ્લેટિવ ઍસેમ્બલી અને વાઇસરૉયની કાઉંસિલમાં વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ મિંટોનો ઉદ્દેશ તો હિન્દુ મુસ્લિમ કોમોને અલગ પાડવાનો હતો જ અને મુસ્લિમ પ્રતિનિધિમંડળે અલગતાવાદી માગણી કરી તે એની નજરે એની મોટી રાજદ્વારી સફળતા હતી એણે બ્રિટિશ સરકારના હિન્દ માટેના મંત્રી મૉર્લે સુધી એમની માગણીઓ પહોંચાડી દીધી અને તે પછી એ બન્ને એના પર કામ કરવામાં મંડી પડ્યા મિંટોએ મુસલમાનોના પ્રતિનિધિમંડળનાં ભારોભાર વખાણ કર્યાં અને અલગ મતદાર મંડળની માગણી વિશે એણે પોતાનો અભિપ્રાય આપ્યો કે હું પણ તમારા જેટલો જ મક્કમ મતનો છું કે ભારતમાં અહીંની વસ્તીની કોમોની માન્યતાઓ અને પરંપરાઓને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિગત મતાધિકારને ધોરણે કોઈ પણ જાતનું પ્રતિનિધિત્વ અપાશે તો એ ખતરનાક રીતે નિષ્ફળ જશે આમ મિંટો બન્ને કોમોને અલગ પાડવા કટિબદ્ધ હતો જો કે એ અથવા તો મિંટો મુસ્લિમ નેતાઓને ખાસ કંઈ સમજતા નહોતા ખાનગી પત્રવ્યવહારમાં બન્ને આગા ખાન વગેરે નેતાઓની ઠેકડી ઉડાડતા હતા પણ એમની યોજનામાં એ જ નેતાઓ કામ આવે તેમ હતા એટલે મિંટોએ મુસલમાનોને અલગ પ્રતિનિધિત્વ આપવાનો સિદ્ધાંત સ્વીકારી લીધો આમાં મિંટોના એક અધિકારી ડનલોપ સ્મિથની ભૂમિકા પણ મહત્ત્વની હતી બંગાળના ભાગલાનો પૂર્વ બંગાળના મુસલમાનોએ રાજીખુશીથી સ્વીકાર કર્યો હતો પણ હિન્દુઓએ સશસ્ત્ર વિરોધનો માર્ગ લીધો હતો આ સાથે ધાર્મિક તત્ત્વ પણ પ્રવેશ્યું હતું સ્મિથે લૅડી મિંટોને લખ્યું કે આખા એશિયામાં રાષ્ટ્રીય આંદોલનો ચાલે છે અને ભારતમાં પણ હજી સુધીનાં આંદોલનોમાં ધર્મને સ્થાન નહોતું પણ હવે ધીમે ધીમે એનું હિન્દુકરણ થવા લાગ્યું છે મુસલમાનોને ખાસ પ્રતિનિધિત્વ આપવાની બાબતમાં સ્મિથે મિંટોને સલાહ આપી કે અલગ પ્રતિનિધિત્વનો વિરોધ કરનારોને કહી દો કે ભારતના મુસલમાનો એક ધાર્મિક કોમ કરતાં બહુ વધારે છે હકીકતમાં એમની અલગ કોમ છે જે લગ્નપ્રથા આહારની ટેવો અને રીતરિવાજોમાં સાવ જ જુદા પડે છે અને પોતે અલગ જાતિ હોવાનો એમનો દાવો છે આમ બન્ને કોમો વચ્ચે વિખવાદનાં બી વાવી દેવાયાં ઇંડિયન કાઉંસિલ્સ ઍક્ટ ૧૯૦૯ મૉર્લ મિંટો સુધારાનું સત્તાવાર નામ ઇંડિયન કાઉંસિલ્સ ઍક્ટ ૧૯૦૯ છે બ્રિટનની પાર્લમેન્ટે આ કાયદો બનાવીને ભારતમાં ચૂંટણી સુધારા લાગુ કર્યા એમાં એણે વાઇસરૉયની કાઉંસિલમાં અને સ્થાનિક લેજિસ્લેટિવ કાઉંસિલોમાં સીધી ચૂંટણીની વ્યવસ્થા કરી મૉર્લેએ જોયું કે થોડાઘણા લોકશાહી સુધારા નહીં કરીએ તો સશસ્ત્ર વિદ્રોહીઓનું જોર વધતું જશે એણે ૧૮૫૮માં રાણી વિક્ટોરિયાએ સૌ હિન્દુસ્તાનીઓને સમાન ગણવા અને વહીવટમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું તે પાળવાની કોશિશ કરી અને પોતાની કાઉંસિલમાં પણ એક હિન્દુ આઈ સી એસ અધિકારી અને એક મુસ્લિમ લીગના મુસલમાનને લીધા અને મિંટોને પણ સત્યેન્દ્ર સિન્હાને લેવાની લગભગ ફરજ પાડી મિંટો સાથે પણ એને મતભેદો થતા હતા મૉર્લે પોતે ઉદારમતવાદી રાજકારણી હતો પરંતુ એની ઉદારતાની સીમા સામ્રાજ્યની સીમાઓની બહાર નહોતી જતી સૌથી મોટો સુધારો મુસ્લિમોની તરફેણમાં જતો હતો મુસલમાનોને અલગ પ્રતિનિધિ અપાયો અને એને ચૂંટવા માટે માત્ર મુસલમાનો મત આપે એવી એમાં વ્યવસ્થા હતી આ સુધારાઓ દ્વારા કેન્દ્ર અને પ્રાંતોની ધારાસભાઓમાં સંખ્યા વધી ગઈ કેન્દ્રની ધારાસભામાં ૧૬ પ્રતિનિધિ હતા તેન બદલે હવે ૬૦ થયા અને ચાર પ્રાંતો બંગાળ મદ્રાસ મુંબઈ અને યુક્ત પ્રાંતની ધારાસભાઓમાં ૫૦ની સંખ્યા નક્કી કરવામાં આવી પંજાબ બર્મા અને આસામમાં ૩૦ પ્રતિનિધિઓ ચૂંટવાના હતા ચૂંટણી પરોક્ષ હતી જેમાં સ્થાનિક સંસ્થાઓ મતદાર મંડળો બનાવે સ્થાનિક ધારાસભામાં પ્રતિનિધિ ચૂંટીને મોકલે સ્થાનિક ધારાસભા કેન્દ્રની ધારાસભાના પ્રતિનિધિઓની ચૂંટણી કરે કેટલીક સીટો મુસલમાનો માટે અનામત હતી જે મુસલમાનની વાર્ષિક આવક ત્રણ હજાર રૂપિયા હોય તેને મતદારમંડળમાં લેવાનો હતો પણ હિન્દુની આવક વાર્ષિક ત્રણ લાખ રૂપિયા હોય તો જ મતદાર મંડળમાં આવી શકે વળી મુસલમાન ગ્રેજ્યુએટ હોય તો ઉમેદવારી કરી શકે જ્યારે હિન્દુ ૩૦ વર્ષ પહેલાં ગ્રેજ્યુએટ થયો હોય તો જ ઉમેદવારી માટે પાત્ર ગણાય મૉર્લે અને મિંટો વચ્ચે ખૂબ ચર્ચાઓ થઈ તે પછી મિંટોનો બંધારણીય આપખુદશાહીનો સિદ્ધાંત મૉર્લેએ સ્વીકારી લીધો આથી સેંટ્રલ લેજિસ્લેટિવ કાઉંસિલમાં કોઈ પણ હોય વાઇસરૉયની સત્તા અકબંધ રહી પહેલાં નરમપંથી નેતાઓ સુધારાઓની દરખાસ્તો આવતી હતી ત્યારે મોર્લેની ખુશામતમાંથી ઊંચા નહોતા આવતા પણ મોર્લેએ જ્યારે મુસલમાનોના પ્રતિનિધિત્વ બાબતમાં મિંટો સામે હાર માની લીધી અને સુધારાઓ અમલમાં મુકાવાના હતા ત્યારે કોંગ્રેસે એનો વિરોધ કર્યો આના પછી એક એવી ઘટના બની કે જેણે ફરી ધર્મનિરપેક્ષ રાષ્ટ્રીય આંદોલનને બળ પૂરું પાડ્યું ૧૯૧૩માં પટના પાસે બાંકીપુરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં મુસલમાનો મોટી સંખ્યામાં સામેલ થયા અને મુસ્લિમ લીગે સાથે મળીને રાષ્ટ્રીય હિતમાં કામ કરવાનું સુચવ્યું કોંગ્રેસ માટે આ બહુ મોટી ઘટના હતી ૧૯૧૫માં મુંબઈ કોંગ્રેસમાં આ વલણો વધારે પ્રબળ બન્યાં એનું કારણ એ હતું કે ૧૯૧૩થી જ મુસ્લિમોની નેતાગીરીમાં પરિવર્તનો આવવા લાગ્યાં હતાં જૂના નેતાઓને સ્થાને મહંમદ અલી જિન્ના અને મૌલાના મહંમદ અલી જેવા પ્રગતિશીલ અને આધુનિક નેતાઓનો અવાજ વધારે બુલંદ બનવા લાગ્યો હતો એમના પ્રભાવ હેઠળ લીગે સ્વશાસનના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો અને કોંગ્રેસને ભારતની ભવિષ્યની સરકાર માટે યોજના ઘડવા અપીલ કરી આના પરિણામે લખનઉમાં કોંગ્રેસના નરમપંથીઓ ગરમપંથીઓ હોમરૂલવાદીઓ અને મુસ્લિમ લીગની બેઠક મળી લખનઉ પૅક્ટની ચર્ચા હવે પછી યોગ્ય સ્થાને કરશું સંદર્ભઃ a centenary history of indian national congress vol 1 edited by b n pandey ઇંટરનેટ પર ઉપલબ્ધ https www britannica com topic indian councils act of 1909 https byjus com free ias prep ncert notes morley minto reforms like loading author dipak dholakia posted on 08 08 2019 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 8 india slavery and struggle for freedom part 3 chapter 7 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણ ૭ ૧૮૮૫થી ૧૯૧૫ ૧ બંગાળના ભાગલા રદ ૨ દિલ્હી બને છે રાજધાની ૩ હાર્ડિંગ પર હુમલો બંગાળના ભાગલા રદ દિલ્હી બને છે રાજધાની બંગાળના ભાગલા કરતી વખતે લૉર્ડ કર્ઝને તો એમ માન્યું હતું કે બંગાળીઓ શરૂઆતમાં કાગારોળ મચાવશે પણ છેવટે શાંત થઈને પડ્યું પાનું નિભાવી લેશે પણ હિંદુસ્તાની ફોજના કમાંડર સાથે વિવાદ થયા પછી કર્ઝનને રાજીનામું આપવું પડ્યું એની જગ્યાએ લૉર્ડ હાર્ડિંગ આવ્યો એનો નિષ્કર્ષ એવો હતો કે બંગાળીઓ ભાગલા રદ નહીં થાય ત્યાં સુધી કેડો નથી મૂકવાના કર્ઝનની ચાલ હિન્દુ મુસ્લિમ કોમો વચ્ચે ફૂટ પડાવવાની હતી એમાં તો એ સફળ થયો જ કારણ કે અલગ બનેલા પ્રાંતમાં આસામ અને પૂર્વ બંગાળ માં મુસલમાનોની બહુમતી હતી ૩ કરોડ ૧૦ લાખની વસ્તીમાં ૧ કરોડ ૮૦ લાખ મુસલમાન અને ૧ કરોડ ૨૦ લાખ હિન્દુ હતા બીજી બાજુ ભાગલા પછી બચેલા બંગાળની ૫ કરોડ ૪૦ લાખની વસ્તીમાં ૪ કરોડ ૨૦ લાખ હિન્દુ અને ૯૦ લાખ મુસલમાન હતા પૂર્વ બંગાળના મુસલમાનો અને ૧૯૦૬માં બનેલી મુસ્લિમ લીગ ભાગલાને ટેકો આપતા હતા પણ વસ્તીમાં ત્રીજા ભાગના હિન્દુઓ હતા એમણે નવા લેફ્ટેનન્ટ ગવર્નર પર મુસલમાનો તરફ પક્ષપાત કરવાના આક્ષેપો કર્યા અને એને પણ કર્ઝનની જેમ એને પણ જવું પડ્યું મુસલમાનોની નજરે એ હિન્દુઓનો વિજય હતો હાર્ડિંગના આવ્યા પછી બ્રિટિશ સરકારને ભૂલ સમજાઈ ગઈ હાર્ડિંગની ભલામણથી બંગાળના ભાગલા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને સમ્રાટ પંચમ જ્યૉર્જ હિન્દુસ્તાન આવ્યો ત્યારે એણે દિલ્હી દરબારમાં જાહેરાત કરી કે ૧ ઍપ્રિલ ૧૯૧૨થી બંગાળ ફરી એક થઈ જશે તે સાથે જ બ્રિટિશ રાજની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનો પણ નિર્ણય જાહેર કરાયો આનાથી મુસલમાનો નારાજ થયા એમને ખુશ કરવા માટે જાન્યુઆરીમાં જાહેરાત કરાઈ કે ઢાકામાં યુનિવર્સિટી અને હાઈકોર્ટ શરૂ કરાશે હાર્ડિંગ પર હુમલો ૧૯૧૨ના ડિસેમ્બરની ૨૩મી તારીખે લૉર્ડ અને લેડી હાર્ડિગ વાજતેગાજતે હાથી પર બેસીને દિલ્હીમાં પ્રવેશ્યાં એમની શોભાયાત્રા ચાંદની ચોકમાં પહોંચી રસ્તાની બન્ને બાજુએ હાકેમને જોવા માટે ભીડ ઊમટી હતી ત્યાં જ હાથી પરની અંબાડી પર કંઈક અફળાયું અને ધડાકો થયો પંજાબ નેશનલ બૅન્કની બિલ્ડિંગમાંથી કોઈએ બોમ્બ ફેંક્યો હતો એનો ભોગ તો પાછળ બેસીને ચામર ઢોળતો ખાસદાર બન્યો હાર્ડિંગને ખબર ન પડી પણ લેડી હાર્ડિંગે પાછળ જોયું તો ખાસદાર ઊંધે માથે લટકી ગયો હતો એનું ધ્યાન ગયું કે પતિના ખભામાંથી પણ લોહી નીકળે છે એણે પહેલાં તો પતિને કહ્યું નહીં માત્ર સરઘસ રોકી દેવા કહ્યું જેથી મૃત માણસને ઉતારી શકાય પણ બહુ લોહી વહી જવાથી હાર્ડિંગની જીભે લોચા વળતા હતા સરઘસ રોકી દેવાયું હાર્ડિંગને તરત સારવાર માટે લઈ ગયા આખું તંત્ર બોમ્બ ફેંકનારને શોધવામાં લાગી ગયું આ કામ કોઈ એકલદોકલનું તો ન જ હોય બંગાળના ક્રાન્તિકારીઓ પર સરકારી તંત્રનું ધ્યાન કેન્દ્રિત થયું કારણ કે બોમ્બ અને એનો ઉપયોગ કરવાની રીત બંગાળી ક્રાન્તિકારીઓ જેવી જ હતી આ ઘટના દિલ્હી કાવતરા કેસ તરીકે ઓળખાય છે અંતે હુમલાની યોજના પાછળ રહેલા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા જેમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ ભાઈ બાલમુકુંદ અવધબિહારી બસંત કુમાર બિશ્વાસ ગણેશીલાલ ખસ્તા વિષ્ણુ ગણેશ પિંગલે ચરન દાસ લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહી હતા કેસ પત્યા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા એમને આજીવન કારાવાસની સજા મળી હતી ૧૯૧૫ના મે મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં અમીરચંદ ભાઈ બાલમુકુંદ અને માસ્ટર અવધબિહારીને ફાંસી આપી દેવાઈ બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપવામાં આવી એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે અમીર ચંદનો જન્મ ૧૮૬૯ માં થયો હતો પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ હવે પાકિસ્તાન માં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં થયો હતો અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં ચારેય શહીદોને પ્રણામ કરીએ 000 સંદર્ભઃ ૧ https mygoldenbengal wordpress com 2015 08 06 partition of bengal 1905 and its annulment in 1911 ૨ https wallsofignorance wordpress com 2015 05 30 this month of may dedicated to freedom fighters like loading author dipak dholakia posted on 01 08 2019 07 08 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 7 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 393 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2019 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 જુલાઈ સપ્ટેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 194 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-194


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Wed, 26 Aug 2026 03:21:50 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2019/08/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Wed, 26 Aug 2026 03:21:50 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 4.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=466.0

Meta Tags

title="2019"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓગસ્ટ 2019 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="5 posts published by Dipak Dholakia during August 2019"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size259310
load time (s)0.559482
redirect count1
speed download94254
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"