If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2020/05 - 2020.

site address: wallsofignorance.wordpress.com/2020/05/ redirected to: wallsofignorance.wordpress.com/2020/05

site title: 2020

Our opinion (on Friday 14 August 2026 18:20:26 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=4 posts published by Dipak Dholakia during May 2020;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, સવિનય, મહિનો, મે, 2020, 50, 49, 48, 47, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૫૦, બાદશાહ, ખાનના, અહિંસક, પઠાણો, ૪૯, દેશમાં, કાનુનભંગનો, દાવાનળ, ૪૮, દાંડીકૂચ, ૪૭, કાનૂન, ભંગની, તૈયારી,

Text of the page (most frequently used words):
અને (123), માટે (36), કરી (35), હતો (33), હતા (32), 2020 (31), એમણે (30), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2024 (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), મીઠું (26), પછી (26), જૂન (25), એપ્રિલ (25), એમને (25), માર્ચ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), 2012 (23), ફેબ્રુવારી (22), 2015 (22), struggle (22), હોય (21), freedom (20), કોઈ (20), ગાંધીજીએ (19), હતી (19), લોકો (19), 2013 (18), 2022 (18), india (17), ગયા (17), નથી (17), ખાન (17), 2011 (16), ત્યાં (16), એટલે (16), એમના (16), બાદશાહ (16), ત્યારે (16), મીઠાના (15), 2014 (14), and (14), for (14), બીજા (14), કહ્યું (14), 2025 (13), dipak (13), slavery (13), પરંતુ (13), એમની (13), કર્યો (13), કરવા (13), સામે (13), હતું (13), કાયદો (12), કર્યું (12), સવિનય (12), હવે (12), શરૂ (11), મારી (11), dholakia (11), ભારત (11), બહુ (11), દેશમાં (11), સત્યાગ્રહ (11), ગાંધીજીના (11), part (10), ભાગ (10), એના (10), નહીં (10), સજા (10), કરીને (10), તમે (10), હું (10), કરતાં (10), વધારે (10), રહ્યા (10), કાનૂન (10), જેલમાં (10), આવ્યા (10), indian (9), chapter (9), સંઘર્ષ (9), કરવાનો (9), મીઠાનો (9), દીધી (9), એને (9), martyrs (8), ગુલામી (8), આઝાદી (8), માટેનો (8), રીતે (8), ભંગ (8), કારણ (8), પહેલાં (8), છું (8), બ્રિટિશ (8), વિશે (8), ગાંધીજી (8), બધા (8), સુધી (8), આખા (8), ઘણા (8), અહિંસક (8), થયા (8), લાગ્યા (8), પોલીસે (8), અમે (8), ખુદાઈ (8), સમિતિ (8), history (7), વેરો (7), વખતે (7), ધરપકડ (7), માણસ (7), પોતાની (7), ગયો (7), લોકોએ (7), દિવસે (7), આંદોલન (7), સાથે (7), ઍપ્રિલે (7), કરો (6), બારી (6), પસંદ (6), મહિનાની (6), માત્ર (6), આપી (6), વાત (6), કરતા (6), લોકોને (6), કોંગ્રેસની (6), તેમાં (6), ગયું (6), પ્રમાણે (6), નહોતો (6), કંઈ (6), જાહેર (6), થાય (6), તરીકે (6), કોંગ્રેસ (6), કોંગ્રેસના (6), બની (6), ગઢવાલી (6), like (5), com (5), શોધો (5), ૦૦૦ (5), આવતા (5), જ્યાં (5), કાયદાનો (5), શકે (5), આના (5), કરવામાં (5), ત્રણ (5), બનાવી (5), મને (5), કામ (5), તૈયાર (5), દૂર (5), જોખમ (5), નુકસાન (5), અંગ્રેજી (5), જેમ (5), તેમ (5), જવાહરલાલ (5), લીધી (5), હતાં (5), જુદા (5), જુદી (5), સરકારે (5), લીધો (5), ગાંધી (5), બીજી (5), આવ્યું (5), ગુનો (5), નેતા (5), શકાય (5), કારણે (5), સરદાર (5), કેરળના (5), નેલી (5), લીધા (5), અંતે (5), સત્યાગ્રહીઓ (5), એમાં (5), કિસ્સા (5), ખ્વાની (5), સમક્ષ (5), ગોળીબાર (5), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), મીઠા (4), ઘરે (4), આપ્યો (4), રૂપિયા (4), આશા (4), કરશે (4), એની (4), કદી (4), નહોતી (4), લઈને (4), તેનો (4), તેવા (4), મુદ્દો (4), અંગત (4), આવી (4), સામાન્ય (4), પગાર (4), પાંચ (4), અમને (4), રાજકીય (4), દીધા (4), કંઈક (4), વિશ્વાસ (4), ગાંધીજીને (4), ચંદ્ર (4), કાર્યક્રમ (4), બધી (4), ધ્યાન (4), પોતે (4), હજી (4), કોંગ્રેસે (4), મળી (4), દીધો (4), પ્રકરણ (4), સંઘર્ષનો (4), નવો (4), માર્ગ (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), www (4), જોડાયા (4), સરકારના (4), પુત્ર (4), પકડાઈ (4), તોડ્યો (4), એવું (4), હજાર (4), ઉપરાંત (4), પાણી (4), સાથીઓ (4), રહી (4), આવે (4), થયો (4), એમનો (4), સ્ત્રીઓ (4), પોલીસ (4), પહોંચી (4), પ્રમુખ (4), પકડી (4), યતીન્દ્ર (4), વર્ષની (4), કમ્યુનિસ્ટ (4), સૈનિકોએ (4), અંગ્રેજ (4), ખિદમતગાર (4), પઠાણો (4), ખાનના (4), this (3), wordpress (3), other (3), સંદેશ (3), leave (3), comment (3), નવજીવન (3), national (3), પ્રાંતમાં (3), અધિકાર (3), લેવાની (3), બધું (3), નિષ્ફળ (3), જોઈએ (3), આથી (3), કૂચ (3), ૧૧મીએ (3), ૧૨મી (3), માર્ચે (3), શકો (3), સજાઓ (3), કાયદાની (3), ઉલ્લેખ (3), કહે (3), બનાવ્યો (3), પરિવર્તન (3), શબ્દ (3), એટલું (3), તમને (3), જરૂર (3), કદાચ (3), વાઇસરૉયને (3), મળે (3), આપશે (3), મારો (3), છતાં (3), અર્વિનને (3), પત્ર (3), નહેરુને (3), લાગ્યું (3), મોટા (3), આગળ (3), કેટલીયે (3), લોકોના (3), જકાત (3), કરવું (3), મોટું (3), નક્કી (3), નહોતું (3), એવો (3), જણને (3), તેનું (3), આશ્રમમાં (3), કેમ (3), ફરી (3), હેઠળ (3), ભંગના (3), સંદર્ભઃ (3), લાગી (3), આંદોલનમાં (3), સત્યાગ્રહમાં (3), મદ્રાસ (3), ઉપાડ્યું (3), પ્રતિબંધ (3), બાજુ (3), થયું (3), એકઠા (3), પહોંચ્યા (3), સરકારી (3), દેવા (3), મુંબઈના (3), માઇલ (3), માં (3), ઠેકાણે (3), ઘટના (3), માણસો (3), અર્થ (3), સાત (3), જશે (3), પ્રતિજ્ઞા (3), મૂકી (3), નીકળી (3), ખાસ (3), અહીં (3), પટેલ (3), પહેલી (3), લખે (3), કર્યા (3), અહિંસાની (3), દાવાનળ (3), તેને (3), કલકત્તામાં (3), સેનગુપ્તાને (3), બનાવવામાં (3), લાઠીચાર્જ (3), સેનગુપ્તા (3), નહેરુ (3), મોકલી (3), મોહન (3), છૂટ્યા (3), ચારે (3), અબ્દુલ (3), ગામમાં (3), નહોતા (3), સત્યાગ્રહનું (3), માતા (3), અત્યાચારો (3), પાસે (3), રસ્તામાં (3), આપે (3), હુકમ (3), સમાચાર (3), કોંગ્રેસમાં (3), સફળ (3), આત્મકથામાં (3), લખનઉ (3), તપાસ (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), report (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 236 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), દ્વારા (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), ટ્રસ્ટ (2), centenary (2), congress (2), 1919 (2), 1935 (2), edited (2), pandey (2), મુંબઈ (2), પોલીસને (2), જઈને (2), જપ્ત (2), અધિકારી (2), સજાને (2), ઇજારો (2), હોઈ (2), પ્રજા (2), એવા (2), પરનો (2), જવાબ (2), કરોડ (2), થતી (2), હિન્દુસ્તાનમાં (2), ભારતમાં (2), ઉત્પાદન (2), રહેતા (2), જાતે (2), પકવી (2), દાંડી (2), વ્યવસ્થા (2), લેવાઈ (2), યોજનાને (2), ચાલુ (2), રાખશે (2), મારા (2), સાથીઓને (2), એનો (2), મોટી (2), દેશની (2), આપતાં (2), માર્ગે (2), વાજબી (2), જરાય (2), સતત (2), દેશના (2), માગું (2), દેખાડવા (2), શકતો (2), આખી (2), જતી (2), તેવી (2), ઉદાહરણ (2), જ્યારે (2), બ્રિટનના (2), કમાઓ (2), આનો (2), રૂપિયાનો (2), કમાય (2), સરેરાશ (2), હિન્દી (2), રાજને (2), શાપરૂપ (2), માનું (2), લશ્કરી (2), દીધાં (2), શબ્દોમાં (2), વચન (2), આપ્યું (2), રહ્યો (2), રસ્તો (2), એનાં (2), મુદ્દા (2), મળતાં (2), નાબૂદ (2), જાણ (2), નાની (2), મોતીલાલ (2), નહેરુએ (2), સ્વીકારી (2), રાજીનામાં (2), નેતાઓ (2), સેક્રેટરી (2), સ્વબચાવ (2), શસ્ત્રો (2), કરે (2), ૩૦મી (2), માગણી (2), કરીઃ (2), જમીન (2), મહેસૂલ (2), ટકા (2), મૂકવું (2), કરવો (2), સૌથી (2), પચાસ (2), કાપી (2), નાખવા (2), વિદેશી (2), આરોપ (2), છોડી (2), ખાતું (2), બંધ (2), લોકોમાં (2), થવાની (2), શું (2), રાખતા (2), ૧૬મી (2), સાબરમતી (2), તેના (2), શંકાઓ (2), નેતૃત્વ (2), ભંગની (2), https (2), આઝાદીની (2), દિવસ (2), પસાર (2), સરકાર (2), લાખ (2), બધે (2), ઊઠી (2), પોલીસની (2), મૂળ (2), ગુનેગાર (2), હોવાથી (2), સવાલ (2), સરકારને (2), રિપોર્ટ (2), સાથ (2), વગેરે (2), દાંડીમાં (2), જોવા (2), આવેલા (2), બીજું (2), તોડવા (2), દારૂનાં (2), પિકેટિંગ (2), કપડાંની (2), હોળી (2), વિરુદ્ધ (2), હાકલ (2), કોશિશ (2), ભરીને (2), જાય (2), વેચવા (2), કરેલા (2), તારમાં (2), બનાવીને (2), ઉકાળવા (2), ગેરકાનૂની (2), લગભગ (2), લીધું (2), સાફ (2), ઍપ્રિલની (2), સવારે (2), સ્નાન (2), શક્તિ (2), સત્યની (2), લડાઈ (2), ભીડ (2), એકઠી (2), રાજદ્રોહના (2), હજારો (2), રોજ (2), બધાને (2), રાજદ્રોહનો (2), જેને (2), કરવાની (2), છૂટ (2), સ્થાનિક (2), બેસી (2), તોડવાનો (2), સહેજે (2), રસ્તા (2), થયાં (2), સત્યાગ્રહીઓની (2), આપણે (2), કાયર (2), શકીએ (2), પડે (2), તારીખે (2), આવ્યાં (2), ભાષણ (2), છેઃ (2), દેસાઈ (2), હરિદાસ (2), ટુકડીમાં (2), યુક્ત (2), બિહાર (2), મુસલમાન (2), હિન્દુ (2), એનું (2), ખરું (2), chandra (2), http (2), volume (2), autobiography (2), ઘટનાઓ (2), મહત્ત્વની (2), કહી (2), બને (2), અધિવેશન (2), સભા (2), રાખવામાં (2), ચાર (2), વાગ્યે (2), ગયાં (2), જલિયાંવાલા (2), એમનાં (2), થઈને (2), પાછા (2), વિના (2), પ્રતિબંધિત (2), સાહિત્ય (2), ખબર (2), પૂર્વ (2), સમુદ્ર (2), પાડી (2), ઑફિસ (2), કબજો (2), મળીને (2), ઘાયલ (2), બીજાં (2), જિલ્લો (2), રહ્યાં (2), પોલીસના (2), વલ્લભભાઈનાં (2), વાસણો (2), નાખ્યાં (2), દીધું (2), આપ્યા (2), વેદારણ્યમમાં (2), વેદારણ્યમ (2), રાજાજીએ (2), જાહેરાત (2), ટુકડી (2), રોકી (2), કામરાજ (2), રુક્મિણી (2), કલેક્ટરે (2), કેદની (2), સત્યાગ્રહીઓને (2), બહાર (2), સત્યાગ્રહના (2), લેવા (2), શંકા (2), વખત (2), ચાલી (2), બન્યા (2), વિચાર (2), સામેલ (2), પડ્યા (2), ગાંધીજીનો (2), મુસ્લિમ (2), સમય (2), અની (2), કેલપ્પન (2), ખાતાં (2), પય્યન્નુર (2), આપ્યાં (2), ગ્રુપ (2), નિશાની (2), બાજુથી (2), મધ્યમ (2), અલ્હાબાદમાં (2), લોકોનો (2), ઊઠ્યો (2), કેસ (2), ચાલ્યો (2), પ્રભાવિત (2), જેવો (2), વાતનો (2), વિજય (2), khan (2), પઠાણોએ (2), પિતા (2), પઠાણ (2), ભારતની (2), મળ્યા (2), સંપર્કમાં (2), જેલોમાં (2), વર્ષ (2), કેપ્ટન (2), સિંઘ (2), ગોળી (2), બજારમાં (2), ગોળીઓ (2), ઉત્તર (2), પશ્ચિમ (2), હત્યાકાંડ (2), જ્વલંત (2), વિઠ્ઠલભાઈ (2), રાવલપીંડી (2), કેટલાય (2), રહીને (2), વાગી (2), જુબાની (2), સાક્ષીએ (2), નિવેદન (2), દેવાશે (2), સત્તાવાળાઓએ (2), ખિદમતગારની (2), બાળકોને (2), વલી (2), અંગ્રેજોએ (2), માનવ (2), દીવાલ (2), ખાને (2), લડવા (2), પેશાવરમાં (2), રાષ્ટ્રજીવનમાં (2), શિક્ષણ (2), લાહોરમાં (2), વેર (2), સાહેબ (2), મળ્યો (2), છેડે (2), લાલ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળની, દાંડીકથા, અંકમાં, અંગેનો, સખત, ઝડતી, લેવાનો, બનતું, જવાની, બધો, સરસામાન, કબ્જે, મીઠાની, હેરફેર, વપરાતાં, પશુઓ, બળદગાડીઓ, શકાતું, અમલ, કરાવવામાં, જનારો, પાત્ર, ગણાતો, જણેજણને, કોઈનો, ફ્રાન્સમાં, રાજ્યક્રાન્તિ, તેની, પાછળ, લદાયેલો, કરવેરાનો, બોજ, જવાબદાર, કરવેરામાં, માથાદીઠ, ચારપાંચ, જેટલો, કહેવાય, સવાલનો, દેશોમાં, ચીનમાં, જેમાંથી, પૌંડ, જેટલી, આવક, વેચાણ, સરકારનો, દરિયાકાંઠે, શકતા, બ્રિટનમાં, ૧૮૩૦ની, આસપાસ, નાબુદ, આવ્યો, ૧૦મીએ, વલ્લભભાઈ, યાત્રાની, બોરસદ, ઉમેર્યું, લાખો, શિસ્તબદ્ધ, મારું, ભોગવવા, રહેશે, પોથીઓમાં, હોવી, જોઈતી, પોથીઓને, ભુંડાપો, અપાવ્યો, દૂષણો, આશ્રમના, નીકળીશ, જોગવાઈઓની, અવગણના, કરીશ, અકારણ, સમસ્યાઓ, અર્વિને, કોમી, સમસ્યાનો, જાણું, અહિંસાના, ચાલવામાં, ગાંડપણભર્યું, ખેડવાનો, હશે, સત્યના, વિજયો, વિનાના, ક્યારેક, મોટાં, દેશે, સભાનપણે, અભાનપણે, પ્રાચીન, ઓછો, સુસભ્ય, વસ્તીવાળો, શિકાર, બદલવા, લેવાનું, યોગ્ય, મેં, સમજીવિચારીને, વાપર્યો, મહેચ્છા, અહિંસા, મારફતે, જનતાનું, હૃદય, હિન્દુસ્તાનનું, કેટલું, કરનો, ઉપાડ્યો, બ્રિટનનું, હૃદયપરિવર્તન, દાવો, તમારા, માન, તમારી, લાગણી, દુભવવાનું, વિચારી, જાણો, આટલી, રકમની, રકમ, ધર્માદામાં, શક્ય, સ્થિતિ, ગુંજાશ, વ્યવસ્થાને, તોડવાની, હાકેમો, વચ્ચેની, આર્થિક, અસમાનતાનું, મહિને, વડા, પ્રધાનનો, ૫૪૦૦, દરરોજ, ૭૦૦, પક્ષે, રોજના, માંડ, સોળમો, હજારગણું, બ્રિટનનો, વડો, પ્રધાન, નાગરિક, નેવુંગણું, સંબોધતાં, હકુમતે, વધતા, શોષણની, પાયમાલ, નાખે, વિસ્તરતા, મુલ્કી, વહીવટી, તંત્ર, કરોડો, અબોધ, જનોને, ગરીબીમાં, ધકેલી, ગુલામ, દેશવાસીઓની, સૂચિત, ગોળમેજી, પરિષદ, નિવેડો, લાવશે, પરતં, ચોખ્ખા, ડોમિનિયન, સ્ટેટસની, બ્રિટીશ, કૅબિનેટ, ટેકો, તેવું, કહેવાની, બ્રિટનની, પાર્લામેન્ટ, નિર્ણય, પહેલેથી, ધારવાનું, એવાં, ઘણાં, ઉદાહરણો, જેમાં, પાર્લામેન્ટના, નિર્ણયથી, કૅબિનેટે, અમુક, નીતિનું, જેનાથી, વર્ષોથી, ડરતો, ઉઠાવતાં, મળવા, શોધી, કાઢવા, ઇચ્છું, સ્પષ્ટ, ઇરાદાપૂર્વક, જીવતા, જીવને, શકું, તેમાંય, માણસને, ભલે, મારાં, તેમને, ગંભીર, પહોંચાડે, હકુમતને, અંગ્રેજને, હિતોને, ઇરાદો, અર્વિન, તરફથી, ખાતરી, મુદ્દામાંથી, લખીને, લાંબા, પત્રમાં, આંદોલનની, વાતો, ધરી, શરણાગતી, કહેવાથી, પ્રાંતીય, ધારાસભાઓમાં, કોંગ્રેસી, સભ્યોએ, સુભાષ, બોઝ, કેટલાયે, એવામાં, જલદ, એવી, સૌને, માગણીઓ, અવાસ્તવિક, ચિંતા, એણે, હોમ, વેજવૂડ, બૅનને, લખ્યું, હમણાં, વિચારતાં, ઊંઘ, હરામ, વર્ગને, સ્પર્શતા, છેલ્લો, ખેંચે, અહિંસાનો, પુજારી, આપવાની, જાન્યુઆરીએ, વાઇસરૉય, લખ્યો, મુદ્દાની, રજૂ, સંપૂર્ણ, નશાબંધી, શિલિંગ, પેન્સ, ઘટાડવો, ઓછામાં, ઓછું, ઘટાડવું, ઍસેમ્બ્લીના, અધિકારમાં, ખર્ચ, અડધો, નાખવો, ઊંચી, પાયરીના, ઑફિસરોના, કાપડ, રક્ષણાત્મક, નાખવી, સાગર, કિનારે, અનામત, રાખવાના, બિલને, કાયદામાં, ફેરવવું, ખૂનનો, કેદીઓને, મૂકવા, અથવા, નિયંત્રણમાં, રાખવાનો, જાતની, અધીરાઈ, માગે, શોધતા, જણે, સ્પર્શે, કાર્યક્રમને, બટ્ટો, લાગે, સત્તાવાળાઓને, બોલવાનો, મોકો, થશે, કરવાનું, છોડ્યું, ૧૪મીથી, ફેબ્રુઆરી, મીટિંગ, ઊંડાણથી, ચર્ચા, સર્વંસર્વા, માનીને, આંદોલનનો, દોર, હાથમાં, સોંપી, તૈયારી, mkgandhi, org, civil_dis, dandi_march, htm, ઝાળને, અનુભવવા, અઠવાડિયા, રાહ, થતો, લોકોનું, જોશ, વધતું, નહેરુના, દિવસોદિવસ, ગરમી, વધતી, દબાવવાના, પ્રયાસ, ધાર્યું, તેથી, અંદાજ, સાઠ, હજારથી, માણસોની, ગુજરાતમાં, ઠેરઠેર, આગેવાનોની, ધરપકડો, રામદાસ, કરાંચી, કાનૂનભંગની, જ્વાળાઓ, ભડકી, લાઠીઓ, ખમતા, જેલો, ભરતા, પક્ડ્યા, ગાંધીને, ખાવાલાયક, ખાવાથી, આરોગ્યને, થતું, એમાંથી, ખનિજ, તત્ત્વો, ગંદકી, વેચે, જાતના, ખરીદવેચાણ, પકડવાનો, મનગમતા, મળતા, બંગાળે, પંજાબમાં, તરંગી, સહેલાણીઓ, મોટરોમાં, તોડ્યા, જનતાને, આહ્વાન, મોરચા, ખોલ્યાઃ, પીઠાં, ખાદી, પહેરો, અફીણના, અડાઓ, છાપા, વિદ્યાર્થીઓને, શાળા, કોલેજો, છોડવા, નોકરોને, અસ્પૃશ્યતા, ભંગને, વ્યાપક, બનાવવાની, ખૂણેખૂણે, બનાવતા, સમુદ્રમાંથી, બનાવેલી, ભઠ્ઠી, ઉકાળીને, અલગ, તારવે, ખરીદવા, બનવા, ગવર્નરે, લંડનમાં, ગૃહ, પ્રધાનને, આની, વિગતો, છની, ટુકડીઓ, સમુદ્રનું, અગરમાં, ગવર્નર, દાંડીથી, ગામેથી, શેર, કિલો, અમદાવાદના, મિલમાલિક, શેઠ, રણછોડદાસ, શોધને, ૫૨૫, રૂપિયામાં, ખરીદી, લીલામમાં, વેચાયું, ઉપાડીને, ગ્રામ, તોલા, મુઠ્ઠી, તૂટે, છૂટે, દેશને, પાંચમી, એપ્રિલે, આપીને, દુનિયાનો, માગ્યો, છઠ્ઠી, આશરે, સમુદ્રમાં, ગવર્નરના, જણાવ્યા, પોતાના, ઉતારા, પાસેથી, સાંભળવા, નડિયાદમાં, પચીસ, હજારની, નડિયાદ, દશા, નવસારી, સૂરતમાં, રાજગોપાલાચારી, ગુના, છણાવટ, નિયમ, અપવાદરૂપ, સભાઓમાં, રોગ, લાગુ, પડ્યો, ધર્મ, આત્મવિશ્વાસથી, તેમનો, ખોબા, જેટલા, માણસોને, કાર્યક્રમમાં, જેટલું, તેટલું, દરેક, જવાબદારી, ઉપર, ગમે, મંડી, શાંતિ, સત્યને, સ્વરાજ, મેળવવાની, કરેલી, પાલન, શરત, કાર્યકર્તામાં, આત્મ, જેમને, યુક્તિ, સૂઝે, ઉપયોગમાં, બંધી, કાર્યકર્તા, રહેવાનું, સહેલામાં, સહેલો, વિનાનું, વેચાતું, લેનાર, જેઓ, વેચશે, પકવવું, જવો, એકઠાં, અખંડ, ધારા, વહેતી, રાખવા, અપીલ, ચલાવવાના, દેખાડ્યાઃ, શાંતિથી, કાનૂનભંગ, છીએ, જન્મ્યો, વગર, કોઈને, તોપને, ગોળે, ચડાવ્યા, હિન્દુસ્તાનનાં, ગામડાંમાંથી, પકવવા, રાજ, ૧૦મી, પટેલની, પ્રાર્થના, લાંબું, આપ્યોઃ, કચ્છનાં, બધાં, નામો, આપવાનો, ઉદ્દેશ, વાચકોમાંથી, દાંડીકૂચમાં, સહયાત્રીઓના, વંશવારસ, ઇતિહાસ, જાણવા, ગુજરાત, ગુજરાતમાંથી, ૩૧નાં, છગનલાલ, જોશી, જયંતી, પારેખ, રસિક, વિઠ્ઠલ, હરખજી, તનસુખ, ભટ્ટ, કાંતિ, છોટુભાઈ, વાલજીભાઈ, પન્નાલાલ, ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ, શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ, વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, વરજીવન, ચીમનલાલ, રમણીકલાલ, મોદી, મજુમદાર, અંબાલાલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ, પુરાતન, બૂચ, કચ્છમાંથી, પૃથ્વીરાજ, આસર, માધવજીભાઈ, નારણજીભાઈ, મગનભાઈ, વોરા, ડુંગરસીભાઈ, જેઠાલાલ, પ્રદેશવાર, લોકોની, સંખ્યા, હતીઃ, ગુજરાતના, મહારાષ્ટ્રના, પ્રાંતના, કચ્છના, પંજાબના, સિંધનો, રાજપુતાના, રાજસ્થાન, આંધ્ર, પ્રદેશનો, કર્ણાટકનો, તમિલનાડુનો, બંગાળ, ઉત્કલ, ઓડીશા, દરેકમાંથી, ફીજીનો, પ્રાંતનો, નેપાળનો, જાતિવાર, ગણતરી, ખ્રિસ્તી, અસ્પૃશ્યો, સહિત, બાકી, આશ્રમથી, મહાદેવભાઈ, ચીવટપૂર્વક, આશ્રમવાસીઓને, જવા, માગતી, સ્ત્રીઓને, કરવાથી, સંયમ, રૂપ, પુરુષોના, બચાવ, સ્ત્રીઓનો, ઢાલ, ઉપયોગ, જેવું, ૨૪૧, માઇલની, યાત્રામાં, દસથી, પંદર, પગપાળા, ચાલવાનું, વસ્તુતઃ, આશ્રમવાસી, પ્રાંતભેદની, કિંમત, નીકળ્યા, દાંડીકૂચ, 0૦૦, deshapriya, jatindra, mohan, sengupta, makers, series, padmini, seengupta, publications, division, government, independence, bipan, 1857, 1947, thehindu, news, tamil, nadu, when, rajaji, defied, the, salt, law, article11629453, ece, researchguru, net, issue, 202, rg144, pdf, jawaharlal, nehru, page, 209, first, edition, april, 1936, કથાનો, અંત, ગણતાં, થાકી, જવાય, એટલી, ઘટનાની, પઠાણોની, પ્રકરણમાં, કરશું, ખરેખર, જાગૃતિનો, અણધાર્યાં, સ્થળોએ, લેવાતા, વર્ષે, મળ્યું, કોંગ્રેસનો, ક્યાં, મળશે, ખાનગી, જાપ્તો, ગોઠવ્યો, સાંજે, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, સ્થળ, બાબતમાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, બેફામ, પકડીને, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, ફરવા, દરમિયાન, અમૃતસરમાં, બાગની, મીટિંગમાં, લેવાયા, દિલ્હીની, દેવાયા, દિલ્હીમાં, પત્ની, રુણા, આસફ, અલીએ, સ્ત્રીઓની, સભામાં, આરોપસર, ઇંગ્લૅંડથી, પૅરિસ, ઈટાલિયન, જહાજમાં, ફરતા, પોલિસે, નાખી, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, ઘણાએ, વહોરી, મેયર, પડી, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, વાંચવાની, ૨૫મી, સપ્ટેમ્બરે, પંજાબ, હરિયાણામાં, પકવવાનો, ઊભો, બિહારમાં, કરની, લડાઈમાં, ગામડાંના, ચોકીદારોનો, ચુકવવાની, ચોકીદારોને, જાસૂસ, માનતા, ભાગલપુર, જિલ્લાના, બીહપુરની, વિરોધમાં, રોજેરોજ, ટોળે, વિરોધ, રાજેન્દ્રપ્રસાદ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, વીખેરવા, રાજેન્દ્રબાબુ, બિહારના, જવાનું, મુશ્કેલ, ઘૂસવા, દેતા, ચોકીદારું, ધીજીએ, શરૂઆત, ગુજરાતથી, કેન્દ્રસ્થાન, આંદોલનો, થવા, લાગ્યાં, સૂરતનો, બારડોલી, ભરૂચનો, જંબુસર, મોખરે, બારડોલીમાં, ગામડાંમાં, ખેડૂતોએ, જમીn, આપવાનું, ચલાવ્યું, અત્યાચારનો, સપાટો, એંસી, વર્ષનાં, માતાને, લાગ્યો, રાંધતાં, સિપાઈઓ, રસોડામાં, ઘૂસી, ઢોળી, નાખ્યું, માટીનાં, ફોડી, મળ્યાં, કેરોસીન, ભરી, ગાં, દુકાનો, બજારો, રાખી, નમતું, ઠેકઠેકાણે, બનાવ્યું, ૨૮મી, સમર્થકોને, બોલાવી, રાજાજી, ચાલીને, અગર, ડેપ્યુટી, સુપરિન્ટેન્ડન્ટ, પહોંચ્યો, રાજાજીની, પકડાયા, ઉશ્કેરવાનો, આક્ષેપ, લક્ષ્મીપતિને, કાનૂનભંગના, જનારાં, મહિલા, ત્રિચિનાપલ્લી, તિરુચિરાપલ્લી, રાજાજીને, યાત્રા, ગામે, ધર્મશાળામાં, ઊતરવાની, રાતવાસો, જમવાની, સગવડ, આપનારા, મહિના, ડરવા, મદદ, ભોજનનાં, પેકેટ, ઝાડ, બાંધી, દેવાનું, સિપાઈઓનો, બહિષ્કાર, ખાવાપીવાનું, માલ, પોલિસમાં, હિન્દીઓએ, ડ્યૂટી, વાળંદ, નોકરના, વાળ, દબાવી, પ્રયત્ન, જિલ્લા, પાડ્યો, ખાવાનું, કરાશે, છાપાંઓના, તંત્રીઓને, છાપવાની, મનાઈ, નિશાળિયાં, બાળકોનાં, માતાપિતાઓને, સંતાનો, રાખવાની, ચેતવણી, ગાંધીજીની, ૧૫૦, માઇલનો, રૂટ, હજારેક, અરજીઓ, તેમાંથી, લક્ષ્મીપતિ, નાદર, ભક્તવત્સલમ, રાજાજીના, નરસિંહમ, આગેવાનોના, મનમાં, કેટલો, શકશે, ચક્રવર્તી, રાજગોપાલાચારીને, મહિનામાં, પહેલું, કન્યાકુમારીમાં, અરબી, મહાસાગર, બંગાળનો, ઉપસાગર, ભેગા, અંકુશ, હેઠળના, પ્રદેશમાં, ચલાવવું, કન્યાકુમારી, ત્રાવણકોરના, દેશી, રાજ્યમાં, તાંજોર, તંજાવ્વૂર, જિલ્લાનું, નામનું, નાનું, ગામ, બનાવવાનું, કારખાનું, તમિળનાડુના, માધવનનું, ૧૦૧, વયે, ૨૦૧૬માં, અવસાન, ઉપ્પુ, ઉંમર, ઉંમરને, સત્યાગ્રહી, હઠને, લડતમાં, સક્રિય, સોશ્યલિસ્ટ, પાર્ટી, સામ્યવાદી, પક્ષમાં, પક્ષની, નીતિઓ, માર્ક્સ, સમન્વય, આગ્રહ, પોતાને, ગાંધીવાદી, ઓળખાવતા, ૧૯૩૦નો, દાયકો, જીવનમાં, લીગ, પાર્ટીના, ઉત્થાનનો, સત્યાગ્રહની, સફળતાએ, ચકચાર, ફેલાવી, જનમાનસ, ભારે, પકડ, ૨૩મીનો, સૂર્યોદય, સમુદ્રકાંઠે, થોડું, એમનાથી, હાજરીને, અવગણીને, આમૂ, અપમાન, તૂટી, લાઠીઓના, માર, પોકારતા, ઓળખાય, મલબાર, પ્રદેશનું, મુખ્ય, કેન્દ્ર, ૧૩મી, કેલપ્પનના, સ્વયંસેવકોની, ટુકડીઓએ, કોળીકોડ, કલીકટ, નવસારીથી, કેરળ, પ્રદેશ, કોંગ્રેસ્ના, શ્રી, માધવાનારને, અભિનંદન, રહેજો, ૧૯મીએ, પાલક્કાડથી, ઊપડ્યું, નીકળ્યાં, ગામેગામ, સ્વાગત, ઊમટી, પડ્યાં, ઉત્સવ, મનથી, સ્વાધીન, કેરળમાં, યુદ્ધનો, વ્યૂહ, ઠેરેઠેર, બનાવવા, શક્યા, નવા, પરદેશી, પીઠાંઓ, દારૂ, પીવા, અસભ્ય, પીઠાંના, માલિકો, બન્ને, બાજુની, સતામણી, સહીને, આંદોલનને, વધારતી, ઉચ્ચ, વર્ગ, શ્રીમંત, કુટુંબોની, ઘરની, રસ્તાઓ, ઝનૂની, દારૂડિયાઓનાં, અપમાનો, ગાળો, સહન, નહેરુનાં, સ્વરૂપરાણી, દેવી, સરઘસ, બેભાન, વાયુવેગે, ફેલાઈ, જતાં, ગુસ્સો, ઊકળી, ૧૪મી, સત્યાગ્રહીઓએ, કબૂલવાનો, આશ્ચર્ય, કુનેહનું, દેવાની, વર્તતા, સંગઠિત, લાખોને, માણસની, સૂચન, વાર, શરમ, થોડી, જોયું, ઉત્સાહ, ખરાબ, સારું, અમારું, વેચ્યું, કિંમતે, મનફાવતી, દેખાડ્યું, મળ્યાની, થોડુંઘણું, ખાઈ, વહેંચ્યાં, ચોપાનિયાં, કાઢ્યું, વાંચી, અજમાવાયા, નૂસ્ખાઓ, અજબગજબના, બનાવાય, વિષય, ગામડાંઓમાં, શહેરો, બંધનમુક્ત, ઓચિંતું, ઝરણાને, બનતી, ઝડપથી, દલીલો, અમારી, ઊતરતો, ગળે, ચલાવવાનો, રાષ્ટ્રીય, મીઠાને, સાદા, મુંઝાઈ, હુમલો, કાયદા, દ્યોતક, શક્તિનો, રહસ્યમય, ઓચિંતો, કાનુનભંગનો, peshawar, inquiry, merapahadforum, personalities, uttarakhand, singh, garhwali, life, abdul, ghaffar, એમનું, હંમેશાં, યાદ, રાખ્યું, ભાગલા, ક્વેટા, કોયટા, તેઓ, ચંદ્રસિંઘનાં, માતાપિતા, જાણીને, સરહદ, સહીસલામત, પહોંચાડી, જેલોમાંએમને, દેશભક્તોને, મળવાની, સુભાષબાબુને, જેલમાંથી, થોડો, આનંદ, ભવનમાં, વર્ધા, રહેવા, ચાલ્યા, ક્વિટ, ઇંડિયા, ચળવળ, કમ્યુનિસ્ટોના, આજીવન, ૧૯૫૨માં, વિધાનસભાની, ચૂટણી, લડ્યા, હારી, સિંઘને, ઍબટાબાદ, ડેરા, ઇસ્માઈલ, બરૈલી, નૈનીતાલ, અલ્મોડા, ધેરાદૂનની, સહ્યા, બેડીઓને, કહેતા, મર્દોનું, ઘરેણું, રેકિટે


Text of the page (random words):
થઈ ૩૯ જણને નોકરીમાંથી કાઢી મુકાયા ચંદ્ર સિંઘને ઍબટાબાદ ડેરા ઇસ્માઈલ ખાન બરૈલી નૈનીતાલ લખનઉ અલ્મોડા અને ધેરાદૂનની જેલોમાં રાખવામાં આવ્યા અને ૧૧ વર્ષ પછી એ છૂટ્યા બધી જેલોમાં એમણે ઘણા અત્યાચારો સહ્યા એ બેડીઓને મર્દોનું ઘરેણું કહેતા જેલોમાંએમને ઘણા દેશભક્તોને મળવાની તક મળી લખનઉ જેલમાં સુભાષબાબુને મળ્યા જેલમાંથી છૂટ્યા પછી એ થોડો વખત અલ્હાબાદમાં નહેરુને ઘરે આનંદ ભવનમાં રહ્યા અને પછી ગાંધીજીના વર્ધા આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા તે ક્વિટ ઇંડિયા ચળવળ વખતે એમને સાત વર્ષની સજા થઈ જેલમાં એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા અને આજીવન કમ્યુનિસ્ટ રહ્યા ૧૯૫૨માં એ વિધાનસભાની ચૂટણી લડ્યા પણ હારી ગયા પઠાણોએ એમનું ઋણ હંમેશાં યાદ રાખ્યું દેશના ભાગલા થયા ત્યારે એમના પિતા ક્વેટા કોયટા માં રહેતા હતા પરંતુ તેઓ ચંદ્રસિંઘનાં માતાપિતા છે તે જાણીને એક પઠાણ એમને ભારતની સરહદ સુધી સહીસલામત પહોંચાડી ગયો ૦૦૦ સંદર્ભઃ ૧ my life and struggle autobiography khan abdul ghaffar khan ૨ http www merapahadforum com personalities of uttarakhand chandra singh garhwali ૩ peshawar inquiry report like loading author dipak dholakia posted on 28 05 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 50 india slavery and struggle for freedom part 3 chapter 49 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૪૯ દેશમાં સવિનય કાનુનભંગનો દાવાનળ ૧ જવાહરલાલ નહેરુ એમની આત્મકથામાં લખે છેઃ ઓચિંતો મીઠું શબ્દ રહસ્યમય બની ગયો હતો એ હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો એમાં મીઠાના કાયદા પર હુમલો કરવાનો હતો એ કાયદો તોડવાનો હતો અમે મુંઝાઈ ગયા હતા સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતો પણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતી એવું લાગ્યું કે એક ઝરણાને ઓચિંતું બંધનમુક્ત કરવામાં આવ્યું હતું અને આખા દેશમાં શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય તે જ હતો અને એના ઘણા અજબગજબના નૂસ્ખાઓ અજમાવાયા અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક ખાઈ ન શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને એ મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું અમારું મીઠું સારું હતું કે ખરાબ એ વાતનો કંઈ અર્થ નહોતો અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો એ અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર આ સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી અમને એ માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિત થઈને વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો નહેરુને છ મહિનાની કેદની સજા થઈ ગાંધીજીનો અહિંસક યુદ્ધનો વ્યૂહ સફળ થવાની નિશાની જેમ ઠેરેઠેર લોકો મીઠું બનાવવા લાગ્યા હતા જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાંના માલિકો બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી જેમ કે જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં હતાં આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકોનો ગુસ્સો ઊકળી ઊઠ્યો હતો કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું ૧૩મી ઍપ્રિલે કે કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ કલીકટ થી કૂચ શરૂ કરી ૧૬મી તારીખે ગાંધીજીએ નવસારીથી કેરળ પ્રદેશ કોંગ્રેસ્ના સેક્રેટરી શ્રી કે માધવાનારને આ આંદોલન શરૂ કરવા માટે અભિનંદન આપ્યાં અને કહ્યું કે મને એની જાણ કરતા રહેજો ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા ૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો એમનાથી દૂર હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા લાઠીઓના માર ખાતાં ખાતાં સત્યાગ્રહીઓ ભારત માતા કી જય અને ગાંધીજી કી જય પોકારતા રહ્યા કેલપ્પન કેરળના ગાંધી તરીકે ઓળખાય છે ૧૯૩૦નો દાયકો કેરળના રાજકીય જીવનમાં મુસ્લિમ લીગ અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઉત્થાનનો સમય હતો પરંતુ આ સત્યાગ્રહની સફળતાએ ચકચાર ફેલાવી દીધી હજી જનમાનસ પર ગાંધીજી અની કોંગ્રેસની ભારે પકડ હતી કેરળના એક કમ્યુનિસ્ટ નેતા કે માધવનનું ૧૦૧ વર્ષની વયે ૨૦૧૬માં અવસાન થયું ઉપ્પુ સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ વખતે એમની ઉંમર ૧૫ વર્ષની હતી એમને નાની ઉંમરને કારણે સત્યાગ્રહી તરીકે સામેલ નહોતા કરતા પણ એમની હઠને કારણે અંતે એમને લેવા પડ્યા તે પછી એ આઝાદીની લડતમાં કોંગ્રેસમાં સક્રિય રહ્યા કોંગ્રેસ સોશ્યલિસ્ટ પાર્ટી બની તેમાં પણ જોડાયા પણ અંતે એ સામ્યવાદી પક્ષમાં ગયા જો કે પક્ષની બધી નીતિઓ એમણે સ્વીકારી નહીં એ માર્ક્સ અને ગાંધીજીનો સમન્વય કરવાનો આગ્રહ રાખતા અને પોતાને ગાંધીવાદી કમ્યુનિસ્ટ તરીકે ઓળખાવતા તમિળનાડુના વેદારણ્યમમાં મીઠાનો સત્યાગ્રહ કોંગ્રેસના ઘણા આગેવાનોના મનમાં શંકા હતી કે આવો તે સત્યાગ્રહ કેટલો વખત ચાલી શકશે પરંતુ ચક્રવર્તી રાજગોપાલાચારીને જરાય શંકા નહોતી એક મહિનામાં એ મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મીઠાના સત્યાગ્રહનું કર્યું એમનો વિચાર કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવાનો હતો કારણ કે ત્યાં અરબી સમુદ્ર હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું તે પછી તાંજોર તંજાવ્વૂર જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું ગાંધીજીની જેમ જ રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે કામરાજ નાદર એમ ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી આર નરસિંહમ પણ હતા મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી ૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી હવે તિરુચિરાપલ્લી માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી જો કે એમને રાતવાસો કરવા જે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા પણ એમને કલેક્ટરે છ છ મહિના માટે કેદની સજા કરી તે પછી લોકો ડરવા લાગ્યા આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું બીજી બાજુ બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો એમને કોઈ ખાવાપીવાનું ન આપે માલ વેચવા તૈયાર ન થાય પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે ૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા રાજાજીએ હવે વધારે સમર્થકોને બોલાવી લીધા અને ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી એ દિવસે રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા રાજાજીની ધરપકડ કરી લેવાઈ કામરાજ પણ પકડાયા એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું સરદાર વલ્લભભાઈનાં માતા ગાં ધીજીએ સવિનય કાનૂન ભંગની શરૂઆત જ ગુજરાતથી કરી મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું પરંતુ બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીn મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું સરદાર એ વખતે હજી જેલમાં જ હતા પૂર્વ ભારતમાં સવિનય કાનૂન ભંગ પૂર્વ ભારત એટલે કે બિહાર પંજાબ હરિયાણામાં સમુદ્ર નથી ચારે બાજુ જમીન છે એટલે ત્યાં મીઠું પકવવાનો સવાલ જ ઊભો ન થાય બિહારમાં ના કરની લડાઈમાં ગામડાંના લોકોએ ચોકીદારું એટલે કે ચોકીદારોનો પગાર ચુકવવાની સાફ ના પાડી દીધી આ ચોકીદારોને લોકો સરકારના જાસૂસ માનતા ભાગલપુર જિલ્લાના બીહપુરની કોંગ્રેસ ઑફિસ પર પોલીસે કબજો કરી લીધો આના વિરોધમાં ત્યાં લોકો રોજેરોજ ટોળે મળીને વિરોધ કરવા લાગ્યા અંતે રાજેન્દ્રપ્રસાદ અને અબ્દુલ બારી પટનાથી બીહપુર આવ્યા એ વખતે કોંગ્રેસ ઑફિસ સામે જબ્બરદસ્ત ભીડ એકઠી થઈ પોલીસે એને વીખેરવા લાઠીચાર્જ કર્યો તેમાં રાજેન્દ્રબાબુ ઘાયલ થયા આના પછી બિહારના કોઈ પણ ગામમાં પોલીસને જવાનું મુશ્કેલ બની ગયું લોકો એમને ગામમાં ઘૂસવા જ નહોતા દેતા યતીન્દ્ર મોહન સેનગુપ્તા ઍપ્રિલની ૧૨મીએ કલકત્તામાં કૉર્નવૉલિસ સ્ટ્રીટ પર લોકોએ પ્રતિબંધિત સાહિત્ય જાહેરમાં વાંચવાનો કાર્યક્રમ બનાવ્યો અને ઘણાએ ધરપકડ વહોરી લીધી મેયર યતીન્દ્ર મોહન સેનગુપ્તાને આ ખબર પડી ત્યારે એ પણ ત્યાં પહોંચી ગયા ત્યાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી પોલીસે દરમિયાનગીરી ન કરી પણ તે પછી એમણે પ્રતિબંધિત સાહિત્ય વાંચવાની કોશિશ કરી ત્યારે એમને પકડી લીધા એ ૨૫મી સપ્ટેમ્બરે છૂટ્યા આ પહેલાં જવાહરલાલ નહેરુ પકડાઈ ગયા હતા અને એમને સ્થાને યતીન્દ્ર મોહનબાબુને કોંગ્રેસના કામચલાઉ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા આથી એ આખા દેશમાં ફરવા લાગ્યા આ દરમિયાન અમૃતસરમાં જલિયાંવાલા બાગની એક મીટિંગમાં એમને ફરી પકડી લેવાયા અને નવ મહિનાની સજા કરીને દિલ્હીની જેલમાં મોકલી દેવાયા દિલ્હીમાં એમનાં પત્ની નેલી સેનગુપ્તા અને અ રુણા આસફ અલીએ પણ સ્ત્રીઓની એક સભામાં ભાષણ કરતાં એમને પણ રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી યતીન્દ્ર મોહન તે પછી ઇંગ્લૅંડથી પૅરિસ થઈને ઈટાલિયન જહાજમાં પાછા ફરતા હતા ત્યારે બ્રિટિશ પોલિસે એમને ગેરકાનૂની રીતે પકડી લીધા અને ભારત લઈ આવ્યા અને કોઈ પણ આરોપ વિના જેલમાં નાખી દીધા નેલી સેનગુપ્તા એ વખતે સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો એટલે કોંગ્રેસના પ્રમુખ બને તેને પકડી લેવાતા એ વર્ષે કલકત્તામાં અધિવેશન મળ્યું તેમાં નેલી સેનગુપ્તાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યાં એમણે કોંગ્રેસનો કાર્યક્રમ જાહેર કરવાનો હતો પણ એના માટે ક્યાં સભા મળશે તે ખાનગી રાખવામાં આવ્યું પોલીસે આખા કલકત્તામાં જાપ્તો ગોઠવ્યો પણ સાંજે ચાર વાગ્યે ધરમતલ્લા સ્ટ્રીટમાં બ્યૂગલ વાગ્યાં નેલી ત્યાં પહોંચી ગયાં હતાં પોલીસ ખાતું આ સ્થળ બાબતમાં ગાફેલ રહ્યું હતું તે પછી પોલિસનું ધાડું ટ્રક ભરીને આવ્યું અને બેફામ લાઠીચાર્જ કર્યો અને નેલી સેનગુપ્તાને પકડીને લઈ ગયા આ કથાનો અંત આવે તેમ નથી ગણતાં થાકી જવાય એટલી ઘટનાઓ છે પણ એક સૌથી વધારે મહત્ત્વની ઘટનાની વાત પઠાણોની અહિંસાની વાત આવતા પ્રકરણમાં કરશું એ ઘટના વિશે આપણે કહી શકીએ કે ખરેખર પ્રજા જાગૃતિનો દાવાનળ અણધાર્યાં સ્થળોએ પણ પહોંચી ગયો હતો ૦૦૦ સંદર્ભઃ ૧ an autobiography jawaharlal nehru chapter 29 page no 209 first edition april 1936 ૨ http www researchguru net volume volume 2012 issue 202 rg144 pdf ૩ https www thehindu com news national tamil nadu when rajaji defied the salt law article11629453 ece ૪ india s struggle for independence bipan chandra et el 1857 1947 ૫ deshapriya jatindra mohan sengupta makers of india series by padmini seengupta publications division government of india 0૦૦ like loading author dipak dholakia posted on 21 05 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 49 india slavery and struggle for freedom part 3 chapter 48 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૪૮ દાંડીકૂચ ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી મહાદેવભાઈ લખે છે કે સત્યાગ્રહીઓની પહેલી ટુકડીમાં ૭૯ જણ નીકળ્યા છે આ બધા વસ્તુતઃ આશ્રમવાસી છે એટલે એઓ વિશે પ્રાંતભેદની કંઈ કિંમત નથી ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨ મહારાષ્ટ્રના ૧૩ યુક્ત પ્રાંતના ૭ કચ્છના ૬ પંજાબના ૩ સિંધનો ૧ કેરળના ૪ રાજપુતાના હવે રાજસ્થાન ના ૩ આંધ્ર પ્રદેશનો ૧ કર્ણાટકનો ૧ મુંબઈના ૨ તમિલનાડુનો ૧ બિહાર બંગાળ અને ઉત્કલ હવે ઓડીશા દરેકમાંથી એક ઉપરાંત ફીજીનો એક મૂળ યુક્ત પ્રાંતનો અને નેપાળનો ૧ જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન એક ખ્રિસ્તી અને ૨ અસ્પૃશ્યો સહિત બાકી બધા હિન્દુ હતા ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી જયંતી પારેખ રસિક દેસાઈ વિઠ્ઠલ હરખજી તનસુખ ભટ્ટ કાંતિ ગાંધી છોટુભાઈ પટેલ વાલજીભાઈ દેસાઈ પન્નાલાલ ઝવેરી અબ્બાસ પૂંજાભાઈ શાહ સોમાભાઈ હસમુખરામ રામજીભાઈ વણકર દિનકરરાવ ભાનુશંકર રાવજીભાઈ પટેલ શિવાભાઈ શંકરભાઈ જશભાઈ હરિદાસ વરજીવન ગાંધી ચીમનલાલ રમણીકલાલ મોદી હરિદાસ મજુમદાર અંબાલાલ પટેલ માધવલાલ લાલજી રત્નજી મણિલાલ ગાંધી ગાંધીજીના પુત્ર અને પુરાતન બૂચ કચ્છમાંથી પૃથ્વીરાજ આસર માધવજીભાઈ નારણજીભાઈ મગનભાઈ વોરા ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા અહીં ગુજરાત કચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે ૧૦મી તારીખે સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકે હજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ ૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી એટલું જ નહીં આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએ આ ભંગના ત્રણ રસ્તા છે જ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છે એ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશે અને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશે મીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છે પણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથી પણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોય કોંગ્રેસની બંધી ન હોય કાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છે મારી એક જ શરત છે શાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે પણ એનો અર્થ એવો નથી કે દરેક માણસ પોતાની જવાબદારી ઉપર ગમે તે કરવા મંડી જશે જ્યાં નેતા હોય ત્યાં નેતા જેટલું કહે તેટલું લોકો કરે પણ જ્યાં નેતા જ ન હોય અને માત્ર ખોબા જેટલા માણસોને આ કાર્યક્રમમાં વિશ્વાસ હોય તો તેવા પાંચ સાત પણ આત્મવિશ્વાસથી જે કરવું હોય તે કરવાનો તેમનો અધિકાર છે અધિકાર જ નહીં ધર્મ છે ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ પરંતુ માત્ર નડિયાદ નહીં બધે ઠેકાણે એ જ દશા હતી નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે એમને શી સજા થઈ શકે શક્તિ સામે સત્યની લડાઈ પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને શક્તિ સામે સત્યની લડાઈ માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું અને મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 197 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-197


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Fri, 14 Aug 2026 18:20:26 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2020/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Fri, 14 Aug 2026 18:20:26 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=432.0

Meta Tags

title="2020"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2020 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during May 2020"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size57553
load time (s)0.529632
redirect count1
speed download108795
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"