If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2020/09 - 2020.

site address: wallsofignorance.wordpress.com/2020/09/ redirected to: wallsofignorance.wordpress.com/2020/09

site title: 2020

Our opinion (on Saturday 15 August 2026 19:21:49 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=5 posts published by Dipak Dholakia during September 2020;

Headings (most frequently used words):

અને, ભારત, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, છે, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, dipak, પ્રકરણ, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2020, gujarati, translation, of, global, warming, in, the, indian, context, ગ્લોબલ, વોર્મિંગ, કલાયમેટ, ચેઈન્જ, વિશેની, ગુજરાતી, પુસ્તિકા, પર્યાવરણ, મિત્ર, ની, વેબસાઈટ, પર, ઉપલબ્ધ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, કોંગ્રેસ, સત્તા, સંભાળે, છોડે, ૧૯૩૭, પ્રાંતિક, ધારાસભાઓની, ચૂંટણીઓ, કોંગ્રેસનો, ચૂંટણી, ઢંઢેરો,

Text of the page (most frequently used words):
અને (114), માટે (42), મુસ્લિમ (42), કહ્યું (40), 2020 (36), એમણે (34), #કોંગ્રેસ (31), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), પછી (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), હતા (28), ઓગસ્ટ (27), નથી (27), જુલાઇ (26), માર્ચ (26), 2024 (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), struggle (23), સત્તા (23), કરી (22), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), આપણે (22), freedom (21), હતી (21), સરકાર (20), ચૂંટણી (19), 2013 (18), 2022 (18), હતો (17), માત્ર (17), કોમી (17), 2011 (16), indian (16), india (16), સાથે (16), એમને (16), બહુ (15), હવે (15), સામાન્ય (15), હતું (15), 2014 (14), dipak (14), for (14), મળી (14), એમાં (14), 2025 (13), slavery (13), and (13), સંઘર્ષ (13), બીજા (13), આપી (13), થાય (13), કોઈ (13), કોંગ્રેસે (13), નહીં (13), જોઈએ (13), સીટો (13), એટલે (13), dholakia (12), પરંતુ (12), વધારે (12), નહોતો (12), એના (11), હિન્દુ (11), ભારત (10), આઝાદી (10), the (10), ગયા (10), કર્યું (10), કરે (10), કરવા (10), બની (10), એને (10), શકે (10), બધા (10), હું (10), બીજી (10), લીગ (9), આપણા (9), હોય (9), જવાહરલાલ (9), કોંગ્રેસનો (9), સુધી (9), મુસલમાનો (9), રાજકીય (9), પ્રાંતમાં (9), martyrs (8), part (8), chapter (8), માટેનો (8), કોંગ્રેસને (8), નહેરુએ (8), લોકો (8), કર્યો (8), દેશમાં (8), અધિવેશન (8), એમના (8), સમસ્યા (8), શરૂ (7), ગુલામી (7), વિશે (7), એમની (7), મળે (7), ઠરાવ (7), કાર્યક્રમ (7), જરૂર (7), પડે (7), કોંગ્રેસની (7), જાય (7), ત્યારે (7), એનો (7), મતદાર (7), કરીને (7), તેમ (7), સામે (7), રીતે (7), કોંગ્રેસના (7), સરકારો (7), કરો (6), like (6), મારી (6), vol (6), શકાય (6), ગાંધીજીએ (6), પંડિત (6), સલાહ (6), કામ (6), નક્કી (6), કરતાં (6), તમે (6), આવ્યો (6), માગે (6), એવી (6), મધ્યમ (6), ટેકો (6), બંધારણ (6), આવી (6), છીએ (6), ચર્ચા (6), પહેલાં (6), વગેરે (6), એવું (6), મળ્યું (6), વાત (6), લોકોને (6), કરવાની (6), એની (6), બાજુ (6), રક્ષણ (6), લીગની (6), નિર્ણય (6), નહોતી (6), પ્રાંતોમાં (6), લીગને (6), આંદોલન (6), બારી (5), નવી (5), શોધો (5), uncategorized (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), અહીં (5), આર્થિક (5), સ્થિતિ (5), મંજૂર (5), સરદાર (5), આવ્યા (5), શું (5), તૈયાર (5), છોડી (5), પોતે (5), પોતાના (5), થયો (5), કરવાનો (5), લીધો (5), સંભાળવી (5), કેમ (5), બહાર (5), ખબર (5), કર્યા (5), આપણી (5), દેશની (5), બ્રિટિશ (5), પોતાની (5), ભાગ (5), ઘણા (5), ઉચ્ચ (5), પત્ર (5), બંગાળમાં (5), અખિલ (5), તરીકે (5), કારણ (5), પાસે (5), નેતાઓ (5), બધી (5), રહી (5), છું (5), વર્ગના (5), બનાવી (5), નહોતું (5), નહેરુ (5), com (4), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), history (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), annual (4), register (4), ૦૦૦ (4), એટલા (4), દિવસે (4), થયા (4), આના (4), રહ્યો (4), રાજેન્દ્ર (4), લીધા (4), આપ્યો (4), સ્વીકાર (4), કરતો (4), શકશે (4), હાથમાં (4), ક્રાન્તિકારી (4), વર્કિંગ (4), પાડી (4), આવું (4), ગાંધીજી (4), હજી (4), સભ્યો (4), જવાહરલાલે (4), કરવાના (4), કરતા (4), ત્યાં (4), વ્યવસ્થા (4), આપણો (4), છતાં (4), પ્રાંતિક (4), ધારાસભાઓની (4), એણે (4), ગયો (4), દૂર (4), તેના (4), ધ્યાન (4), તેમાં (4), સંગઠનો (4), ફૈઝપુરમાં (4), લોકોનો (4), ભારતીય (4), અલગ (4), હતાં (4), હિન્દુઓ (4), શંકરાચાર્યે (4), શીખ (4), ભાઈ (4), વચ્ચે (4), પકડી (4), રહ્યાં (4), જગ્યાએ (4), મુસલમાનોની (4), જુદા (4), શકીશું (4), ભાષણ (4), આપ્યું (4), માટેની (4), બનાવવી (4), અસર (4), હેતુ (4), અંતિમ (4), સવાલ (4), મુસલમાન (4), પંજાબમાં (4), જરૂરી (4), મદ્રાસ (4), માનતા (4), પુસ્તિકા (4), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), પસંદ (3), leave (3), comment (3), સંદર્ભઃ (3), june (3), 1936 (3), ઠરાવો (3), મળતાં (3), વખતે (3), ચાલુ (3), તેનો (3), જવાબ (3), આપતાં (3), લાભ (3), થયેલી (3), વિરોધ (3), સરકારને (3), ચાલે (3), નકારી (3), બીજું (3), આજે (3), જોવા (3), પટેલ (3), લિબરલ (3), પડી (3), મોટા (3), વર્ગને (3), કમિટીમાં (3), અંદર (3), મળ્યા (3), જાહેર (3), માગતા (3), થવી (3), વિચાર (3), ઉલ્લેખ (3), ચૂંટણીઓ (3), મતદારો (3), એનાથી (3), વિરુદ્ધ (3), કાયદા (3), દીધો (3), કોંગ્રેસનું (3), ઉમેર્યું (3), તરફ (3), દુનિયામાં (3), પરિવર્તન (3), રૂપ (3), પ્રયાસ (3), ચાલ્યા (3), ભાષણમાં (3), સ્વાગત (3), લખનઉમાં (3), ટાંકણે (3), july (3), સંમેલનો (3), યોજાયાં (3), નહેરુના (3), સમાજવાદી (3), ટીકા (3), આઝાદ (3), નુકસાન (3), બેઠક (3), લાગુ (3), રાષ્ટ્રીય (3), આભડછેટ (3), વૉક (3), આઉટ (3), એમનું (3), દીધી (3), કંઈ (3), અધિકાર (3), અંતે (3), કરવો (3), ધારાસભાઓમાં (3), જવાના (3), પોતાનો (3), કહી (3), આખા (3), ઉપાય (3), કારણે (3), તેની (3), ઢંઢેરો (3), હાથ (3), આપવાનો (3), એમનો (3), પ્રકરણ (3), તબક્કો (3), ૧૯૩૫થી (3), ૧૯૪૭ (3), ઇકબાલ (3), લીગે (3), લાગે (3), એવા (3), વખત (3), કહેવું (3), તરત (3), સીટોમાંથી (3), વાયવ્ય (3), સરહદ (3), ઉમેદવારો (3), સંપર્ક (3), સફળ (3), અમુક (3), લીગના (3), સમજાઈ (3), પ્રધાન (3), પ્રધાનમંડળોએ (3), રહીને (3), પ્રાંત (3), global (3), warming (3), context (3), ગ્લોબલ (3), કલાયમેટ (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), સાઇન (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 265 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), દ્વારા (2), સંદેશ (2), કોંગ્રેસનાં (2), સમજી (2), આંતરિક (2), ૧૪મીએ (2), પસાર (2), ઊડી (2), વિરોધમાં (2), બાબુ (2), શાર્દુલ (2), હસતાં (2), લેવાની (2), મેળવવાની (2), આનો (2), બાબતમાં (2), કાં (2), વલ્લભભાઈ (2), મુદ્દા (2), ફરજ (2), વાતો (2), બંધારણને (2), મદન (2), મોહન (2), હિમાયત (2), છોડવાની (2), લેવી (2), કોંગ્રેસમાં (2), કૃપલાનીએ (2), સંભાળ્યા (2), જુસ્સો (2), પ્રસાદ (2), સમાજવાદીઓ (2), બેઠા (2), પાર્ટી (2), રહેશે (2), ખુશ (2), પગારો (2), મહેર (2), અલીએ (2), દેશ (2), આપતા (2), આગળ (2), સબ્જેક્ટ (2), ભારે (2), ચંદ્ર (2), સનાતનીઓ (2), આવશે (2), મને (2), સમાચાર (2), ભીડ (2), સભા (2), બનાવવાનો (2), કેટલાક (2), લોકશાહી (2), દેશના (2), લડવાનો (2), ઉદ્દેશ (2), નવું (2), બનાવવા (2), પડશે (2), બોલતાં (2), શબ્દોમાં (2), ઉકેલ (2), સમાજવાદને (2), માર્ગે (2), ઊભી (2), જનતા (2), કચડી (2), પડ્યો (2), વિરોધી (2), કરનારા (2), ઊભા (2), પશ્ચિમી (2), પોતાને (2), તેનાથી (2), રસ્તો (2), આવ્યાં (2), મૂડીવાદ (2), ફરી (2), ખરેખર (2), સંઘર્ષનો (2), એશિયામાં (2), ગયું (2), બદલે (2), વર્ષ (2), ફેરવી (2), અનામત (2), સમિતિના (2), અધ્યક્ષ (2), હજાર (2), મનમાં (2), ૧૯૩૫ના (2), સૌથી (2), ઠેરઠેર (2), પાર્ટીનું (2), જનતાને (2), અધિવેશનમાં (2), પક્ષ (2), માનતો (2), બાકી (2), એનાં (2), બહુમતીમાં (2), માનીને (2), મંડળ (2), રહે (2), બહુમતી (2), જવાની (2), ગણાય (2), મહાસભામાં (2), માલવિયા (2), ત્રણ (2), આવવાની (2), ટિકિટ (2), આપવાની (2), છૂટ (2), જણને (2), હશે (2), હરિજનો (2), ધર્મ (2), વખાણ (2), કર્યાં (2), સંપૂર્ણ (2), મિત્ર (2), સ્થાપના (2), દરમિયાન (2), મહાસભાનું (2), અમે (2), એવો (2), દાવો (2), જેવા (2), ધર્મના (2), કરવામાં (2), બેઠકો (2), ખાદી (2), સમક્ષ (2), મતદાન (2), કરોડ (2), ધારાસભામાં (2), દેખાડી (2), જેવું (2), સુભાષ (2), લેવાનો (2), બેઠકમાં (2), આપવામાં (2), અંગે (2), લોકોમાં (2), તેમાંથી (2), વૈમનસ્ય (2), મહત્ત્વની (2), ખેડૂતો (2), કામદારોને (2), સામાજિક (2), માને (2), ૧૯૩૬ના (2), ૨૨મી (2), મુંબઈમાં (2), નવા (2), ભારતની (2), ભવિષ્ય (2), ઍક્ટ (2), આધાર (2), વિદેશી (2), સત્તાના (2), મજબૂત (2), નિર્ધાર (2), જઈને (2), સામ્રાજ્યવાદી (2), બનતી (2), બનાવવાનું (2), iqbal (2), centenary (2), national (2), congress (2), iii (2), પ્રતિનિધિ (2), મુસલમાનોના (2), કારણો (2), રોટીનો (2), નીચે (2), ગરીબાઈ (2), રાજ્ય (2), લખીને (2), લખ્યો (2), દિલ્હી (2), શકો (2), થોડા (2), મોટી (2), સ્પષ્ટ (2), તમારે (2), સૂચન (2), આથી (2), ભારતના (2), વિશેની (2), મુસ્લિમો (2), ઇકબાલે (2), જિન્નાને (2), જુદી (2), કોરમ (2), એકઠા (2), નહોતા (2), કદી (2), આશા (2), તેને (2), પહોંચી (2), ગરીબ (2), રોષ (2), યુક્ત (2), મુંબઈ (2), લીગનો (2), સિંધ (2), સારાં (2), લાગ્યું (2), જીતી (2), ખાન (2), સાબિત (2), ભૂમિકા (2), મધ્ય (2), પ્રાંતના (2), ગવર્નર (2), આપો (2), ગાંધીને (2), પેટીમાં (2), ખાસ (2), સાર્વત્રિક (2), પુખ્ત (2), સંમત (2), થવા (2), આપવા (2), મુસલમાનોને (2), એજંડા (2), હોવાથી (2), કામો (2), કરતી (2), પરથી (2), લડે (2), લગભગ (2), બધાં (2), ભાષામાં (2), કરવાનું (2), લાગ્યા (2), ૧૯૩૯માં (2), રાજીનામાં (2), અંત (2), ગૃહ (2), મુખ્ય (2), જનતાની (2), કોંગ્રેસીઓ (2), પાછળ (2), પક્ષના (2), નેતા (2), રાજગોપાલાચારીની (2), સરકારે (2), મૂક્યા (2), રહ્યા (2), પ્રધાનોના (2), સ્થિતિમાં (2), કેદીઓને (2), કોંગ્રેસી (2), સ્તર (2), અર્થ (2), ફેરવાદી (2), ચેન્જર્સ (2), હિમાયતીઓ (2), બાજુથી (2), સંભાળે (2), gujarati (2), translation (2), mitra (2), paryavaranmitra (2), ઉપલબ્ધ (2), વોર્મિંગ (2), માહિતી (2), આપને (2), ધરાવતા (2), મૌસમ (2), ચેઈન્જની (2), અસરો (2), સંકટને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, jan, અધિવેશનો, વિગતે, લખ્યું, બન્ને, સંગઠનોનાં, દૃષ્ટિબિંદુ, લોકશાહીની, ઝલક, 000, છેલ્લા, અંગેના, ખેડૂતોની, હાલત, સુધારવાને, લગતા, પરના, સુધારા, સુધારાની, તરફેણમાં, ૨૫૦, ૪૫૦, સંભાળવાનો, પ્રસાદે, સમાપન, સિંઘે, સૂચવેલા, માલવિયાજી, સત્યાગ્રહ, વ્યક્તિગત, સત્યાગ્રહનો, માલવિયાજીએ, રાખવાની, વલ્લભભાઈએ, કરશે, વિચારીને, રીત, ઉદ્દેશ્ય, સરદારે, સમાજવાદીઓએ, તટસ્થ, રહેવાનું, બ્રિટિશરોને, કાઢી, મૂકો, સમતિથી, વ્યવસ્થાનો, પટેલે, માલવિયાજીનો, દુઃખ, રસ્તા, અત્યારે, દૃઢ, એકતાની, જેથી, એક્ટ, સુધારવાની, કાઢો, સંભાળો, માલવિયાએ, સંભાળવાની, ચર્ચાવિચારણા, જૂથ, સામ્રાજ્યવાદીઓ, બેસવા, જાતનું, સમાધાન, અચ્યુત, પટવર્ધને, ભાગમાં, વહેંચાઈ, અટકાયતીને, ગોપિકા, સેને, સિંઘના, સુધારાનેટેકો, પચાસ, મંત્રીઓ, તાકાત, વધશે, સત્યમૂર્તિએ, માનસની, ક્રાન્તિ, ગાંધીજીની, દોરવણી, હેઠળ, કમિટીના, સભ્યોએ, પાર, ટકાવી, જવાઅબ, કોઈએ, નોકરશાહીના, સાથી, કહેવા, આચાર્ય, માનસિકતાના, ચોકીદાર, ડેમોક્રેટિક, ચેતવણી, સંહાલશે, કમિટી, સંકલ્પમાં, ઢીલી, રાખવા, અપાય, વર્ગમાંથી, શાસન, ચલાવવા, નોકરો, યૂસુફ, જોરે, મીનૂ, મસાણીએ, બ્રિટિશરો, છોડીને, સંભાળવાનું, વાજબી, ગણાશે, પ્રકાશમ, ઠરાવને, સત્યમૂર્તિ, જ્યારે, અનિશ્ચિતતા, જાણી, થવાનું, ગોવિંદ, વલ્લભ, પંતે, જવાબમાં, વિશ, બોલ્યા, બહુમતીથી, ઠરાવનો, મુસદ્દો, મંડળનો, દિનેશ, ચક્રવર્તીએ, વાંધો, સામ્રાજ્યવાદીઓની, ચાલ, બીજાઓ, વચ્ચેના, મતભેદો, મંડળના, મુદા, ઊઠીને, ગેટ, સ્વયંસેવકોએ, સનાતનીઓને, ઘૂસતાં, રોકી, જેમ, ફાસીવાદીઓએ, રોમ, કબજે, લીધું, કબજો, લેશે, કાલે, સનાતનીઓની, એકઠી, મંડપની, શોરબકોર, થતો, જેમાં, ચાર, આનામાં, સભ્ય, શહીદોને, અંજલી, જલિયાંવાલા, બાગાનો, સ્મૃતિ, દિન, ૧૩મીએ, માસ, કૉન્ટેક્ટ, ફેલાવો, ઢબે, ગોઠવણ, પાછળનો, ટુકડા, મતદારમંડળોનો, વિચારતો, કયા, જૂથને, કેટલી, લાખોકરોડો, પહોંચાડવાનો, હોવો, હોઈએ, ધારાસભાના, રસ્તે, વિકલ્પ, લડવી, બાતલ, ઠરાવવો, એકમતી, બંધારણના, ઍક્ટની, ફગાવી, ખુલ્લા, સમસ્યાઓનો, સંદર્ભમાં, સુધારીને, વિશાળ, સમુઉદાયને, સમાવી, દર્શાવી, વર્ગીય, નેતાગીરીને, વખાણી, વર્ગે, જોવું, જોઈશે, ત્રાસવાદને, નાખવાને, નામે, જુલમો, દબાવવાનો, માર્ગ, નાગરિક, સ્વતંત્રતાઓ, તરાપ, હિન્દુસ્તાનમાં, સામ્રાજ્યવાદ, મરવા, સવાલો, દેખીતું, મુક્તિ, ઝંખતાં, પ્રગતિવાદી, ફાસીવાદ, પરિબળો, મુક્ત, ક્યાં, જગત, મૂલ્યોનું, રક્ષક, ગણાવે, ફાસીવાદે, ઉલ્ટો, દેશો, વસાહતના, દેશોમાં, તેવું, ફાસીવાદીઓ, પહેલા, વિશ્વયુદ્ધની, મોટાં, સંકટમાં, પડતાં, ફાસીવાદનું, ધારણ, ચાલતા, મહા, સોવિયેત, સંઘમાં, જીવનશૈલી, વિકસાવવાનો, ભગીરથ, આફ્રિકા, ખંડ, આખો, બેઠો, ભૂમધ્યથી, પૂર્વ, પશ્ચિમ, આપણું, ઘટનાઓ, મહાન, નેતાની, પ્રતિભાની, છાપ, સંઘર્ષમાં, પડ્યા, નહેરુનો, આંતરરાષ્ટ્રીય, દૄષ્ટિકોણ, પ્રગટ, સાથીઓ, લોકશાહીનો, જુવાળ, જોઈને, રહેવાને, સામ્રાજ્યવાદીઓને, શરણે, ૧૯૨૦ના, અસહકાર, આંદોલનનો, સંકેત, નેતાએ, વર્ગ, કરનારી, બિનઅસરકારક, સંસ્થામાંથી, શક્તિશાળી, સંસ્થામાં, નાખી, પ્રમુખ, અનેક, વિષયોની, વિગતવાર, છણાવટ, મુદ્દાની, શ્રી, શ્રીપ્રકાશે, ડેલીગેટોનું, સ્વરાજ, કૃતસંકલ્પ, બંધારણનો, આડકતરો, માણસને, બનાવશું, ઘાટન, થયું, ૧૨મીએ, ડેલીગેટોની, હાજરીમાં, અધિવેશનનું, ઉદ્, બધાના, બંધારણીય, અગત્યનું, સ્થાન, ચૂકી, ૧૩મી, કૉંગ્રેસનું, ૧૨મી, ૧૧મી, ઍપ્રિલે, લીગનું, ૨૪મું, ૧૦મી, ઠેકઠેકાણે, ડિપ્રેસ્ડ, ક્લાસિસનાં, કિસાનો, સ્ત્રીઓનાં, ચાલતું, કાવસજી, જહાંગીરની, પક્ષને, માતબર, વિચારોની, ડોમિનિયન, સ્ટેટસ, મળવું, બ્રિટનથી, થવાની, ગમશે, કલકતામાં, કૉન્ફરન્સની, ઑગસ્ટમાં, બંગાળના, હિન્દુઓએ, આવેદન, સહીઑ, ઝુંબેશ, ચલાવી, જુલાઈમાં, કવિવર, રવીન્દ્રનાથ, ટાગોર, અધ્યક્ષપદે, ધોરણે, લઘુમતી, અપાયાં, કાયમ, લઘુમતીમાં, હોવા, સ્તરે, ક્વોટા, અપાયો, આની, હિન્દુઓમાં, ઊકળાટ, નાબૂદ, હરિજનોને, કહેવાનું, જૈન, બૌદ્ધ, હિન્દુથી, ધર્માંતરણ, કરનારામાં, રામ, શરણ, દાસ, પરમાનંદનાં, જૂથો, યુદ્ધ, કરતું, માલવિયાજીના, સમર્થકોને, ડેલિગેટ, આયોજકોએ, દર્શક, અસ્વીકાર, કાર્યવાહી, ખૂણામાંથી, ઝિંદાબાદ, સૂત્રોચ્ચાર, સામસામાં, હરીફ, જુથોએ, એકબીજા, ખુરશીઓ, ફેંકવાનું, ઘાયલ, પોલીસે, પડીને, શાંતિ, કરાવી, સનાતનીઓનો, અછૂતોની, સમસ્યાની, હિન્દુઓમાંથી, પ્રથા, થવાનાં, હરિજનોનો, હરિજન, શબ્દમાં, પ્રત્યે, દયાભાવ, શબ્દ, અંગીકાર, ધર્મનો, ફાંટો, લીગનાં, કોમની, ચિંતા, વખાણને, લાયક, મંડળની, આપે, માગણીના, પાયામાં, ન્યાય, સમાનતાની, અપેક્ષા, ચુકાદાની, લઘુમતીઓને, યોજના, કરવી, ધર્મોના, ધર્મનું, પાલન, મળશે, હિન્દુસ્થાનમાં, લઘુમતીની, પ્રાઅંતોમાં, લાઘુમતીના, સવાલમાં, મસ્જિદ, સંગીત, વગાડી, ખોટું, ધર્મોવાળાને, શાંતિથી, રહેવાની, પાડીએ, શક્ય, ૧૯૦૬માં, વર્ષે, ૧૯૦૭માં, લાહોરમાં, સભાની, ભારતી, મહાસભા, ૨૧મીથી, ૨૩મી, ઑક્ટોબર, શંકરાચાર્ય, કુરક્રોતી, પ્રમુખપદે, પંજાબના, આર્યસમાજી, રાજા, નરેન્દ્ર, નાથ, ગોકુલચંદ, નારંગ, પરમાનંદ, નેતાઓએ, ધર્મગુરુઓ, આમારા, વિચારોમાં, હઠીલા, હોઇએ, સાચા, અમારો, જીવનમાં, બધાનો, મારે, ક્ષેત્રમાં, તમારા, થવું, કોંગેસની, કોમોનું, પ્ર્તિનિધિત્વ, નીતિનાં, હુમલા, હિન્દ્દુઓનું, નિષ્ફળ, પાડોશીને, પ્રેમ, આત્મા, ભાવના, ધર્મોવાળા, શકતા, અધિવેશનઃ, ઉપરાંત, પક્ષોની, પક્ષો, અધિવેશનને, પ્રદર્શન, યોજાયું, હજારની, મેદની, અભિપ્રાય, જબ્બર, સમર્થક, સાડાત્રણ, તેઓ, થોડાક, ચૂંટી, મોકલશે, ગયેલા, સાડા, એકત્રીસ, ફાયદા, ગણાવ્યા, વટહુકમ, રાજની, વટકુકમ, સહેલાઈથી, જોશીલું, ફાંસીએ, ચડાવી, આવા, અત્યાચારો, હિન્દીઓ, જોડાયેલા, જેલમાં, માગણી, પ્રદર્શનમાં, સભ્યોને, લેવાયા, બાદ, મુંબઈની, સક્રિય, જનસંપર્કનો, લેવાયો, ડિસેમ્બરમાં, બહાલી, પ્રશ્ન, કહીને, પતી, લેવાશે, મંડળોની, વલણ, ફેલાયેલી, ગેરસમજ, કહેવામાં, આવ્યું, ઍક્ટને, કાઢે, મંડળોને, કાઢવાનું, ગણાઈ, કોમ, બીજાના, ભોગે, પાસેથી, કોશિશ, પેદા, ઓછું, એકમાત્ર, લડાઈને, તીખી, ધારદાર, ભલે, વ્યાપક, બેરોજગારી, કશી, લેવાદેવા, ધાર્મિક, મુઠ્ઠીભર, કામદારો, વેપારીઓ, નિમ્ન, સ્પર્શતી, અનુસુચિત, જાતિ, ઉત્કર્ષ, ખેડૂતોના, ખેડહકોનું, કામદારોની, સુધારવાના, વૃદ્ધાવસ્થા, બીમારી, બેરોજગારીને, થતા, સ્ત્રીઓ, પુરુષ, પ્રકારના, ભેદભાવોની, નાબૂદી, ઢંઢેરામાં, વચનો, કેટલાંક, જોઈએઃ, જવાથી, સ્વતંત્રતા, ગરીબગુરબાંઓની, સુધારી, સર્વસાધારણ, મૂકવા, હાંસલ, ઑગસ્ટની, ૨૩મીએ, મહાસમિતિ, આગામી, સ્પષ્ટતા, બહારની, સત્તાએ, ઉપર, લાદેલા, ઍક્ટનો, હંમેશાં, જનતાના, સાર્વભૌમત્વ, હુમલો, પોતાનું, કેવું, હોવું, છડેચોક, અનાદર, જેવો, રાષ્ટ્ર, સ્વતંત્રતાના, આજની, માગતાં, પરિબળોનો, સામનો, પ્રતિનિધિઓને, મોકલવાનો, સહકાર, સત્તાને, રોકવાનો, ૧૯૩૬નું, રાજકારણીઓ, મીટિંગો, વ્યૂહરચનાઓ, પૂર્વાર્ધમાં, જિન્નાના, પાકિસ્તાન, શબ્દનો, પ્રવેશ, કાયદાની, બન્નેએ, પડ્યું, પાનું, નિભાવી, ચાલતી, ઢંઢેરા, મીટિંગ, jinnah, collection, letteres, quaid, azam, muhammed, ashraf, http, www, columbia, edu, itc, mealac, pritchett, 00islamlinks, txt_iqbal_tojinnah_1937, html, ભાગલાની, જિન્નાથી, અલગતાનાં, બીજ, પડેલાં, શંકા, રૂપમાં, લેવો, રહેવા, બનવું, મુસલમાનોએ, લીગમાં, તેનાં, આકરો, બનતો, લાગવા, માંડ્યું, છેલ્લાં, ૨૦૦, વર્ષમાં, ગરીબાઈનું, શાહુકાર, અથવા, સમજાયું, હકુમત, એતાલી, જવાબદાર, સમજાશે, નાસ્તિક, મુસલમાનોમાં, ગરીબાઈનો, શોધી, શકાશે, ભાવિ, પ્રવૃત્તિ, ક્ર્ન્દ્રિત, વચન, જનસમુદાય, ઉપેક્ષા, ખુશીની, ઇસ્લામિક, કાનૂનનો, ઊંડો, અભ્યાસ, નિષ્કર્ષ, પહોંચ્યો, જીવનનિર્વાહના, અધિકારની, બાંયધરી, રાજ્યો, શરીઆ, વર્ષથી, મુસ્લમાનોનો, હિન્દુસ્તાનને, શાંતિમય, બનાવવું, ૨૮મી, મેના, પત્રમાં, લખે, એપ્રિલે, મેં, અઠવાડિયાં, તમને, દિલ્હીને, સરનામે, મોકલ્યો, દિલ્હીથી, વિકટ, પત્રનો, આપશો, મળીએ, ફાજલ, થોડો, રોકાઈશ, કૉન્સ્યુલેટમાં, અફઘાન, દિવસોમાં, સાંસ્કૃતિક, દૃષ્ટિકોણથી, એકમ, બોલાવવું, સંમેલન, મુસલમાનોનું, દિલ્હીમાં, મારું, એકતા, મુસ્લિમોની, ભાગે, મોટે, શક્તિ, નૈતિક, ઇસ્લામ, નીતિ, હશો, સમજ્યા, બરાબર, વાંચ્યું, કરેલું, સંમેલનમાં, માનું, કરેલાં, મંતવ્યો, ૨૦મી, માર્ચે, પત્રની, ભાષા, જાણે, ચોખ્ખા, હુકમો, હોયઃ, નિવેદનની, ગાનારા, શાયર, મહંમદ, જિન્નાનું, વાળવાનું, પહોંચવાનું, બોર્ડ, સંગઠન, ૧૯૩૦માં, બેઠકને, સંબોધન, સંખ્યા, ઘટાડીને, હમારા, હિંદોસ્તાં, અચ્છા, જહાં, સારે, નિષ્ફળતા, ગણાવી, કોમમાં, છેક, ચૂંટણીને, શક્યા, કરારો, સમાધાનો, નેતાઓની, નીતિઓ, ટકે, સમસ્યાઓ, સામેનો, જરાય, ઓછો, નવાઈની, બહુમતીવાળા, બેઠકોપર, સફળતા, ૬૪માંથી, ૨૯માંથી, ૨૮માંથી, ફાળે, ચોથા, ભાગની, આખી, કોમનું, પ્રતિનિધિત્વ, ખોટો, દેખાવ, કંગાળ, ચૂંટણીનાં, પરિણામોએ, બંગાળ, પંજાબ, છોતરાં, ગયાં, બેઠકોમાંથી, સીટ, પરિણામ, પંજાબની, સર્ખામણીએ, ૧૧૯, વિજય, મળ્યો, સરહદી, મીંડું, પાર્ટીઓ, ચૂંટણીઓમાં, કુલ, ૧૫૮૫, એમાંથી, ૭૭૭, બાકીની, ૮૦૮, ૭૧૧, ચુંટાયેલા, ૪૮૨, ઉમેદવારોમાંથી, ચુંટાયા, આમાંથી, બાદશાહ, સાહેબને, અર્ધીપર્ધી, ચૂંટણીમાં, થતું, જબ્બરદસ્ત, મહાત્માગાંધીના, વ્યક્તિત્વની, મોહિનીની, નાની, હાઇડ, ગોવાને, લૉર્ડ, એર્સ્કિને, પીળી, નામની, ઉમેદવારના, ટકાને, આપનારામાંથી, નાખો, સફેદ, કાગળિયો, તમારો, રિપોર્ટ, જિલ્લાઓમાંથી, કેટલાય, ગાંધી, સીધાસાદા, કારણસર, પડઘાય, આમજનતામાં, ગોળમેજી, પરિષદમાં, રજૂ, મતાધિકારની, નહોતાં, આટલા, પાયે, મતાધિકાર, સામ્રાજ્યવાદને, લાયકાતો, ખેતમજૂર, નાના, કારીગર, જોડવા, માગતી, શરતો, ફાવ્યો, નિમિત્તે, નેતાઓને, નહેરૂને, શિક્ષિત, જમીનદારો, નવાબો, જાગીરદારો, અશિક્ષિત, નાનાંમોટાં, આવાં, શહેરમાં, શહેરોમાં, વસ્તી, રહેઠાણ, ગંદી, કાર્યક્રમમાં, શિક્ષણ, ગામડાંમાં, જમીન, મજૂરી, જમીનદાર, શોષણ, ભેદ, સત્તામાં, ભાગીદારી, જોઈતી, સિવાય, નીવડે, જતી, વધવા, જોયું, બોલવા, લાગ્યાં, રામ્સે, મૅક્ડોનલ્ડનો, ઍવૉર્ડ, જોતાં, કોઈને, અંદરખાનેથી, પ્રયત્ન, હોયે, હેમ, હેમનું, ઝૂઝવાં, ઘડિયા, ઘાટ, જોરશોરથી, પ્રચાર, પ્રાંતો, હજારથી, રહેવાના, પ્રચારનું, લક્ષ્ય, ભવિષ્યમાં, ૧૯૩૭, bipan, chandra, dec, 1937, બનાવવાના, ફાયદાની, ગેરફાયદા, દેખાવા, મંડળો, પ્રયોગનો, દીધાં, જ્યાં, ઊપલું, નીચલા, ગૃહે, કરેલો, ઉપલા, ગૃહમાં, રૂઢિચુસ્તોનું, જોર, કાયદાનું, શકતો, વળી, ધ્યેય, ચલાવવાનું, સરકારોનાં, કનૈયાલાલ, માણેકલાલ, મુનશી, ઉદ્દામવાદી, લગાડી, નહેરુને, મુનશીને, યુસુફ, મદ્રાસમાં, બાટલીવાલાની, રાજદ્રોહનો, કેસ, ચલાવીને, મહિનાની, સજા, કમિટીની, રાજાજીને, પૂછ્યું, કરું, લેશો, રાજાજીએ, લઈશ, બાટલીવાલાને, ફરીને, એવાં, ભાષણો, બનાવ, સૂચક, જમણેરીઓ, સત્તાધીશ, માનવા, આંદોલનને, નાખતાં, જરાયે, સંકોચ, પોલીસ, હટાવવા, પોલીસને, સિંહાસન, ગણાતા, સેક્રેટરિએટમાં, કોઈની, હિંમત, થતી, લોકોની, લાગી, સરકારમાં, પોતાપણું, લાગતું, બંધ, રૂમો, ખોલીને, ડોકિયું, લેતા, પોલીસવાળા, સિક્યોરિટી, ગાર્ડ, ઘસતા, બેસી, રહેતા, અંગ્રેજી, લેબાસ, અદૃશ્ય, ખાદીધારીઓ, મળતા, મનોવૈજ્ઞાનિક, નાનું, ઓછી, વાઇસરૉય, ક્યારે, પાછી, ખેંચી, શકવાની, ફઝલૂલ, હકની, છોડવાનાં, ગલ્લાંતલ્લાં, શરત, બોઝે, મોટું, ધમકી, દમન, ભભૂકી, ઊઠ્યો, અંગ્રેજ, હકુમતની, દલાલ, આવતાંવેંત, મૂકવાનો, હુકમ, ૧૯૩૨માં, ગવર્નરોને, અસાધારણ, સત્તાઓ, ઘણાં, પ્રતિબંધ, મૂકી, દીધા, સરકારોએ, કાનૂનો, માસિક, રૂપિયામાંથી, પાંચસો, રૂપિયા, નાખ્યા, રાહત, આપવાના, બનાવ્યા, ગણોતિયાઓના, હકોનું, કાયદાઓ, સારા, કામદારોનાં, વેતન, વધાર્યાં, ઇંડસ્ટ્રિઅલ, ડિસ્પ્યુટ, બનાવ્યો, શિક્ષણનું, સુધારવાનાં, પગલાં, લીધાં, બનતાં, વિજયના, આનંદની, લહેર, વ્યાપી, ઉત્સાહ, વધ્યો, જોશ, વધ્યું, ડાબેરીઓ, ઉલટી, સરકારનો, સ્તરની, શક્તિને, વિભાજિત, નાખવાનો, મુકાબલા, પ્રાંતોના, પ્રીમિયરોને, માર્ગદર્શન, પાર્લામેંટરી, બોર્ડમાં, પેટા, સમિતિ, મૌલાના, પ્રસાદને, જવાબદારી, સોંપી, કેન્દ્રમાં, બેવડી, નિભાવવાની, સંધિ, truce, sts, પ્રયોગને, ચડી, બિહાર, ઓરિસ્સામાં, સંભાળી, આસામમાં, સિકંદર, હયાત, ખાનની, યુનિયનિસ્ટ, પાર્ટીની, ફઝલુલ, હક્કની, કૃષક, પ્રજા, મળીને, સિંધમાં, યુનાઇટેડ, પાર્ટીને, આમંત્રણ, પક્ષોમાંથી, પક્ષપલ્ટો, જોડાઈ, શકી, કોંગ્રેસીઓને, ખુરશી, tightly, lightly, બેસવાનું, ૧૯૩૭ની, જુલાઈએ, સેગાંવ, સેવાગ્રામ, આવતાં, ખોઈ, દેશે, સાથેની, વાતચીતમાં, બાજુનો, બનાવવાની, ત્યાંથી, પાછા, આવીને, નિવેદન, કર્યુઃ, ટાળી, જોખમોને, રહેશું, વફાદાર, ધ્યેયને, જોખમો, જવાબદારીઓ, ભરીએ, ડગલું, આપવી, લડત, બહારથી, ઍસેમ્બ્લીઓમાં, બેસાડવામાં, ઠોકી, ફેડરેશન, એટલો, સ્વીકારવું, ગુલામ, રજમાત્ર, કોઈનો, તબક્કે, જૂના


Text of the page (random words):
ેકો મળે તેમ નથી તો સવાલ એ છે કે મુસલમાનોની ગરીબાઈનો ઉકેલ કેમ શોધી શકાશે લીગની બધી જ ભાવિ પ્રવૃત્તિ આ સવાલ પર ક્ર્ન્દ્રિત થવી જોઈએ લીગ જો એવું કોઈ વચન ન આપી શકે તો મુસ્લિમ જનસમુદાય એની ઉપેક્ષા કરતો રહેશે પણ ખુશીની વાત એ છે કે ઉપાય છે ઇસ્લામિક કાનૂનનો ઊંડો અભ્યાસ કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે એમાં જીવનનિર્વાહના અધિકારની બાંયધરી મળે છે પરંતુ આ દેશમાં આઝાદ મુસ્લિમ રાજ્ય કે રાજ્યો ન હોય તો શરીઆ લાગુ ન થઈ શકે હું ઘણા વર્ષથી આમ જ માનતો આવ્યો છું કે મુસ્લમાનોનો રોટીનો સવાલ હલ કરવો હોય અને હિન્દુસ્તાનને શાંતિમય બનાવવું હોય તો એ અલગ મુસ્લિમ રાજ્ય જ એક ઉપાય છે ઇકબાલ ભાગલાની વાત નથી કરતા પણ જિન્નાથી પહેલાં એમના મનમાં અલગતાનાં બીજ પડેલાં હતાં એમાં શંકા નથી ૦૦૦ સંદર્ભઃ 1 the indian annual register june july 1936 vol iii 2 http www columbia edu itc mealac pritchett 00islamlinks txt_iqbal_tojinnah_1937 html 3 a centenary history of the indian national congress vol iii 4 iqbal to jinnah a collection of iqbal s letteres to the quaid i azam by muhammed ashraf like loading author dipak dholakia posted on 17 09 2020 18 09 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 2 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 4 chapter 4 માટે india slavery and struggle for freedom part 4 chapter 3 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ૧૯૩૬નું વર્ષ બધા રાજકારણીઓ માટે મીટિંગો અને નવી વ્યૂહરચનાઓ બનાવવાનું રહ્યું આપણે ૧૯૩૬ના પૂર્વાર્ધમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસનાં સંમેલનો યોજાયાં તેની ચર્ચા કરી જિન્નાના ભાષણમાં હજી પાકિસ્તાન શબ્દનો પ્રવેશ નહોતો થયો ૧૯૩૫ના કાયદાની કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બન્નેએ ટીકા કરી હતી પણ પડ્યું પાનું નિભાવી લેવાનો પણ એમનો નિર્ધાર હતો તે પછી બેઠકો ચાલતી રહી એમાં ચૂંટણી ઢંઢેરા માટેની કોંગ્રેસની મીટિંગ મહત્ત્વની છે ચૂંટણી ઢંઢેરો ૧૯૩૬ના ઑગસ્ટની ૨૨મી ૨૩મીએ અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિ એ આઈ સી સી ની મુંબઈમાં બેઠક મળી તેમાં આગામી ચૂંટણી માટેનો ઢંઢેરો મંજૂર કરવામાં આવ્યો કોંગ્રેસે એમાં સ્પષ્ટતા કરી કે બહારની સત્તાએ દેશ ઉપર લાદેલા નવા ઍક્ટનો કોંગ્રેસે હંમેશાં વિરોધ કર્યો છે એ ભારતની જનતાના સાર્વભૌમત્વ પર હુમલો છે દેશની જનતાને પોતાનું આર્થિક અને રાજકીય ભવિષ્ય કેવું હોવું જોઈએ તે નક્કી કરવાનો અધિકાર છે પણ આ ઍક્ટ એના છડેચોક અનાદર જેવો છે કોંગ્રેસ માને છે કે આવું બંધારણ રાષ્ટ્ર તરીકે ભારતની સ્વતંત્રતાના આધાર પર બંધારણ સભા જ બનાવી શકે આમ છતાં આજની વિદેશી સત્તાના હાથ મજબૂત કરવા માગતાં પરિબળોનો સામનો કરવા માટે કોંગ્રેસે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ લડવાનો નિર્ધાર કર્યો છે પરંતુ ધારાસભાઓમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને મોકલવાનો હેતુ સરકારને સહકાર આપવાનો નહીં પણ અંદર જઈને સામ્રાજ્યવાદી સત્તાને મજબૂત બનતી રોકવાનો છે કોંગ્રેસ માને છે કે આવી ધારાસભાઓમાં જવાથી સ્વતંત્રતા ન મળે અને ગરીબગુરબાંઓની સ્થિતિ પણ ન સુધારી શકાય પરંતુ કોંગ્રેસ પોતાનો સર્વસાધારણ કાર્યક્રમ જનતા સમક્ષ મૂકવા માગે છે કે કોંગ્રેસ શું હાંસલ કરવા માગે છે તેની લોકોને ખબર પડે ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યાં તેમાંથી કેટલાંક અહીં જોઈએઃ સ્ત્રીઓ અને પુરુષ વચ્ચે સામાજિક કે રાજકીય અને બીજા બધા પ્રકારના ભેદભાવોની નાબૂદી કામદારોની સ્થિતિ સુધારવાના પ્રયાસ અને કામદારોને વૃદ્ધાવસ્થા બીમારી અને બેરોજગારીને કારણે થતા આર્થિક નુકસાન સામે રક્ષણ ખેડૂતોના ખેડહકોનું રક્ષણ હરિજનો હવે અનુસુચિત જાતિ કે એસ સી ના ઉત્કર્ષ ના બધા જ પ્રયાસ કોમી મતદાર મંડળોની વ્યવસ્થા વિશે કોંગ્રેસના વલણ અંગે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરતાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ આખા ઍક્ટને જ નકારી કાઢે છે એટલે એમાં કોમી મતદાર મંડળોને નકારી કાઢવાનું પણ ગણાઈ જ જાય એક કોમ બીજાના ભોગે બ્રિટિશ સરકાર પાસેથી વધારે લાભ મેળવવાની કોશિશ કરે તેમાંથી કોમી વૈમનસ્ય પેદા થાય છે પરંતુ કોમી વૈમનસ્ય ઓછું કરવાનો એકમાત્ર ઉપાય આઝાદી માટેની આપણી લડાઈને વધારે તીખી અને ધારદાર બનાવવી તે છે કોમી સમસ્યા ભલે ને બહુ મહત્ત્વની હોય એને દેશની વ્યાપક બેરોજગારી સાથે કશી લેવાદેવા નથી કોમી સમસ્યા ધાર્મિક સમસ્યા નથી અને એની અસર મુઠ્ઠીભર ઉચ્ચ વર્ગના લોકોને થાય છે ખેડૂતો કામદારો વેપારીઓ અને નિમ્ન મધ્યમ વર્ગને આ સમસ્યા સ્પર્શતી પણ નથી ધારાસભામાં ગયા પછી સત્તા સંભાળવી કે નહીં તે પ્રશ્ન કોંગ્રેસે એમ કહીને છોડી દીધો કે એના વિશે ચૂંટણી પતી જાય તે પછી નિર્ણય લેવાશે સામાન્ય સભ્યોને લેવાનો નિર્ણય લેવાયા બાદ મુંબઈની બેઠકમાં એમને વધારે સક્રિય બનાવવા જનસંપર્કનો કાર્યક્રમ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો ડિસેમ્બરમાં ફૈઝપુરમાં કોંગ્રેસ અધિવેશન મળ્યું તેમાં એને બહાલી આપવામાં આવી ખાદી પ્રદર્શનમાં ગાંધીજી ફૈઝપુરમાં કોંગ્રેસ અધિવેશનને ટાંકણે ખાદી પ્રદર્શન પણ યોજાયું હતું દસ હજારની મેદની સમક્ષ બોલતાં ગાંધીજીએ ધારાસભાઓમાં જવાના નિર્ણય વિશે પણ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો એમણે કહ્યું કે હું તો એનો કંઈ જબ્બર સમર્થક નથી કારણ કે મતદાન માત્ર સાડાત્રણ કરોડ લોકો કરી શકશે અને તેઓ થોડાક સો જણને ચૂંટી મોકલશે હું બાકી રહી ગયેલા સાડા એકત્રીસ કરોડ લોકો સાથે છું જો કે એમણે ધારાસભામાં જવાના ફાયદા પણ ગણાવ્યા આપણે દેખાડી શકીશું કે કોંગ્રેસ વટહુકમ રાજની સાથે નથી હવે સરકાર વટકુકમ સહેલાઈથી બહાર નહીં પાડી શકે બીજું લખનઉમાં જવાહરલાલે જેવું જોશીલું ભાષણ આપ્યું તેના માટે એમને કોઈ ફાંસીએ નહીં ચડાવી શકે આપણે કહી શકીશું કે આવા અત્યાચારો સાથે હિન્દીઓ જોડાયેલા નથી સુભાષ બાબુ જેલમાં હતા તેનો ઉલ્લેખ કરીને ગાંધીજીએ કહ્યું કે હવે આપણે એમને છોડવાની માગણી કરી શકીશું આ ઉપરાંત પણ જુદા જુદા પક્ષોની પોતાની અને બીજા પક્ષો સાથે રાજકીય બેઠકો પણ ચાલુ રહી હિન્દુ મહાસભાનું અધિવેશનઃ ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના થયા પછી બીજા જ વર્ષે ૧૯૦૭માં લાહોરમાં હિન્દુ સભાની સ્થાપના થઈ હતી તે જ અંતે અખિલ ભારતી હિન્દુ મહાસભા બની ૨૧મીથી ૨૩મી ઑક્ટોબર દરમિયાન અખિલ ભારતીય હિન્દુ મહાસભાનું અધિવેશન મળ્યું શંકરાચાર્ય ડૉ કુરક્રોતી એના પ્રમુખપદે હતા અધિવેશનમાં પંજાબના આર્યસમાજી નેતાઓ રાજા નરેન્દ્ર નાથ ડૉ ગોકુલચંદ નારંગ ભાઈ પરમાનંદ વગેરે ઘણા નેતાઓએ ભાગ લીધો શંકરાચાર્યે કહ્યું કે અમે ધર્મગુરુઓ આમારા વિચારોમાં બહુ હઠીલા હોઇએ છીએ અમે જ સાચા એવો અમારો દાવો હોય છે પણ સામાન્ય જીવનમાં બધાનો સ્વીકાર કરવો પડે છે એટલે મારે આ ક્ષેત્રમાં તમારા જેવા થવું જોઈએ એમણે કોંગેસની બધી કોમોનું પ્ર્તિનિધિત્વ કરવાની નીતિનાં વખાણ કર્યાં પણ એમને ઉમેર્યું કે હિન્દુઓ પર બીજા ધર્મના લોકો હુમલા કરે છે ત્યારે કોંગ્રેસ હિન્દ્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે શંકરાચાર્યે કહ્યું કે આપણે આપણા પાડોશીને પ્રેમ કરવો જોઈએ પણ માત્ર એટલા માટે નહીં કે એ આપણો ભાઈ છે પણ એટલા માટે કે એનો અને આપણો આત્મા એક જ છે આ ભાવના બીજા ધર્મોવાળા સમજી શકતા નથી એમણે કહ્યું કે હિન્દુઓ એમના જ દેશમાં મસ્જિદ પાસે સંગીત ન વગાડી શકે એ ખોટું છે બીજા ધર્મોવાળાને અહીં હિન્દુઓ સાથે શાંતિથી અને મિત્ર તરીકે રહેવાની ફરજ પાડીએ તો જ એમની આઝાદી શક્ય છે જો કે એમણે ઉમેર્યું કે બીજા ધર્મોના લોકોને એમના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ છૂટ મળશે એમણે કહ્યું કે હિન્દુસ્થાનમાં લઘુમતીની સમસ્યા માત્ર મુસલમાનોની છે એને પ્રાઅંતોમાં લાઘુમતીના સવાલમાં ન ફેરવી શકાય શંકરાચાર્યે મુસ્લિમ લીગનાં વખાણ કર્યાં કે એ પોતાની કોમની જે રીતે ચિંતા કરે છે તે વખાણને લાયક છે પણ કોમી મતદાર મંડળની વ્યવસ્થા એમને રક્ષણ નહીં આપે એમણે કહ્યું કે લીગની માગણીના પાયામાં ન્યાય અને સમાનતાની અપેક્ષા છે એટલે કોમી ચુકાદાની જગ્યાએ લઘુમતીઓને રક્ષણ આપવાની લીગની યોજના લાગુ કરવી જોઈએ તે પછી એમણે અછૂતોની સમસ્યાની ચર્ચા કરતાં કહ્યું કે હિન્દુઓમાંથી આભડછેટ દૂર થવી જ જોઈએ આ પ્રથા શરૂ થવાનાં કંઈ કારણ રહ્યાં હશે પણ હવે એ નથી રહ્યાં એમણે કહ્યું કે આભડછેટ દૂર થાય એ હરિજનોનો અધિકાર છે પણ હરિજન શબ્દમાં એમના પ્રત્યે દયાભાવ છે એટલે એ શબ્દ હું પસંદ નથી કરતો એમણે હરિજનો શીખ ધર્મ અંગીકાર કરી લે એવી સલાહ આપી કારણ કે શીખ ધર્મ હિન્દુ ધર્મનો જ ફાંટો છે સનાતનીઓનો વૉક આઉટ હિન્દુ મહાસભામાં પંડિત મદન મોહન માલવિયા અને ભાઈ પરમાનંદનાં બે જૂથો વચ્ચે યુદ્ધ ચાલ્યા કરતું હતું બીજા દિવસે માલવિયાજીના ત્રણ સમર્થકોને ડેલિગેટ તરીકે આવવાની ટિકિટ આપવાની આયોજકોએ ના પાડી દીધી એમને માત્ર દર્શક તરીકે આવવાની છૂટ આપી પણ તેનો એમણે અસ્વીકાર કર્યો આના પછી કાર્યવાહી શરૂ થઈ ત્યારે એક ખૂણામાંથી માલવિયા ઝિંદાબાદ નો સૂત્રોચ્ચાર થયો સામસામાં હરીફ જુથોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું એમાં એક ઘાયલ થયો પોલીસે વચ્ચે પડીને શાંતિ કરાવી અને ત્રણ જણને પકડી લીધા શંકરાચાર્યે આભડછેટ નાબૂદ કરવા અને હરિજનોને શીખ બની જવાની સલાહ આપી તેના વિરોધમાં સનાતનીઓ વૉક આઉટ કરી ગયા એમનું કહેવાનું હતું કે જૈન બૌદ્ધ શીખ સૌ કોઈ હિન્દુ ગણાય પણ કોઈ એક વર્ગને હિન્દુથી અલગ કરીને ધર્માંતરણ કરવાની સલાહ હિન્દુ મહાસભામાં આપી ન શકાય વૉક આઉટ કરનારામાં સ્વાગત સમિતિના અધ્યક્ષ રામ શરણ દાસ પણ હતા કલકતામાં પણ હિન્દુ કૉન્ફરન્સની બેઠક ઑગસ્ટમાં મળી એના પહેલાં બંગાળના હિન્દુઓએ એક આવેદન પત્ર પર સહીઑ કરવાની ઝુંબેશ ચલાવી જુલાઈમાં એની બેઠક મળી તેમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર અધ્યક્ષપદે હતા બંગાળમાં મુસલમાનો બહુમતીમાં હતા પણ એમને અખિલ ભારતીય ધોરણે લઘુમતી માનીને બંગાળમાં પણ અલગ મતદાર મંડળ અપાયાં હતાં એ જો લાગુ પડે તો મુસલમાનો કાયમ માટે બહુમતીમાં રહે તેમ હતું બીજી બાજુ હિન્દુઓ લઘુમતીમાં હોવા છતાં એમને રાષ્ટ્રીય સ્તરે બહુમતી માનીને કોઈ ક્વોટા નહોતો અપાયો આની સામે હિન્દુઓમાં ઊકળાટ હતો લિબરલ પાર્ટીનું અધિવેશન કોંગ્રેસનું અધિવેશન ફૈઝપુરમાં ચાલતું હતું ત્યારે સર કાવસજી જહાંગીરની લિબરલ પાર્ટીનું અધિવેશન લખનઉમાં મળ્યું પક્ષને સામાન્ય જનતાને બદલે મોટા માતબર લોકોનો ટેકો હતો આ અધિવેશનમાં એમણે પંડિત નહેરુના સમાજવાદી વિચારોની ટીકા કરી આ પક્ષ માનતો હતો કે ડોમિનિયન સ્ટેટસ મળવું જોઈએ બાકી બ્રિટનથી આઝાદ થવાની વાત લોકોને બહુ ગમશે પણ એનાં નુકસાન વધારે છે એ જ રીતે ઠેકઠેકાણે મુસ્લિમ સંગઠનો અને ડિપ્રેસ્ડ ક્લાસિસનાં સંમેલનો પણ યોજાયાં એ જ રીતે ઠેરઠેર કિસાનો અને સ્ત્રીઓનાં સંમેલનો પણ યોજાયાં ૦૦૦ સંદર્ભઃ the indian annual register june july 1936 vol 2 like loading author dipak dholakia posted on 10 09 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 3 india slavery and struggle for freedom part 4 chapter 2 ૧૦મી ૧૧મી ઍપ્રિલે મુસ્લિમ લીગનું ૨૪મું અધિવેશન મળ્યું તે જ ટાંકણે ૧૨મી ૧૩મી અને ૧૪મીએ લખનઉમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું બધાના મનમાં ૧૯૩૫ના બંધારણીય કાયદા પછી ચૂંટણી સૌથી અગત્યનું સ્થાન લઈ ચૂકી હતી ૧૨મીએ ૫૦ હજાર ડેલીગેટોની હાજરીમાં અધિવેશનનું ઉદ્ ઘાટન થયું સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીપ્રકાશે ડેલીગેટોનું સ્વાગત કરતાં કહ્યું કે કોંગ્રેસ સ્વરાજ માટે કૃતસંકલ્પ છે અને એમણે બંધારણનો આડકતરો જ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આપણે દેશના સામાન્ય માણસને લાભ થાય એવું બંધારણ બનાવશું એમણે ચૂંટણી અનામત વગેરે કોઈ મુદ્દાની ચર્ચા ન કરી તે પછી કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુએ પોતાના ભાષણમાં અનેક વિષયોની વિગતવાર છણાવટ કરી એમણે ૧૯૨૦ના અસહકાર આંદોલનનો સંકેત આપતાં કહ્યું કે આપણા નેતાએ ૧૬ વર્ષ પહેલાં કોંગ્રેસને ઉચ્ચ વર્ગ માટે કામ કરનારી બિનઅસરકારક સંસ્થામાંથી શક્તિશાળી લોકશાહી સંસ્થામાં ફેરવી નાખી તે વખતે આપણા ઘણા સાથીઓ લોકશાહીનો આ જુવાળ જોઈને આપણી સાથે રહેવાને બદલે સામ્રાજ્યવાદીઓને શરણે ચાલ્યા ગયા અહીં નહેરુનો આંતરરાષ્ટ્રીય દૄષ્ટિકોણ પણ પ્રગટ થાય છે એમણે કહ્યું કે આપણે આપણા સંઘર્ષમાં પડ્યા હતા અને એમાં જે ઘટનાઓ બની તેમાં આપણા મહાન નેતાની અને આપણી આંતરિક પ્રતિભાની છાપ હતી પરંતુ એ જ સાથે આપણા દેશની બહાર શું થાય છે તેના તરફ આપણું ધ્યાન પણ ન ગયું આજે ભૂમધ્યથી દૂર પૂર્વ અને પશ્ચિમ એશિયામાં લોકો સંઘર્ષ કરે છે આફ્રિકા ખંડ આખો બેઠો થઈ ગયો છે અને સોવિયેત સંઘમાં નવી જીવનશૈલી વિકસાવવાનો ભગીરથ પ્રયાસ ચાલે છે ખરેખર તો આપણો સંઘર્ષ દુનિયામાં ચાલતા એક મહા સંઘર્ષનો જ એક ભાગ છે પહેલા વિશ્વયુદ્ધની ચર્ચા કરતાં એમણે કહ્યું કે એના પછી દુનિયામાં બહુ મોટાં પરિવર્તન આવ્યાં પણ મૂડીવાદ ફરી સંકટમાં આવી પડતાં હવે એણે ફાસીવાદનું રૂપ ધારણ કર્યું છે આમ તો પશ્ચિમી જગત પોતાને જે મૂલ્યોનું રક્ષક ગણાવે છે તેનાથી ફાસીવાદે ઉલ્ટો જ રસ્તો લીધો છે અને આ પશ્ચિમી દેશો પોતાની વસાહતના દેશોમાં લોકો સાથે જે કરે છે તેવું જ ફાસીવાદીઓ પોતાના જ દેશમાં કરે છે આજે આપણે મુક્ત ભારત માટે સંઘર્ષ કરનારા ક્યાં ઊભા છીએ દેખીતું છે કે આપણે દુનિયામાં મુક્તિ માટે ઝંખતાં પ્રગતિવાદી અને ફાસીવાદ વિરોધી પરિબળો સાથે છીએ નહેરુએ કહ્યું કે હિન્દુસ્તાનમાં બ્રિટિશ સામ્રાજ્યવાદ હવે મરવા પડ્યો છે અને એ આપણા સવાલો હલ કરી શકે તેમ નથી એટલે એણે હવે દબાવવાનો માર્ગ લીધો છે અને આપણી નાગરિક સ્વતંત્રતાઓ પર તરાપ મારી છે હવે ત્રાસવાદને કચડી નાખવાને નામે એણે જુલમો શરૂ કર્યા છે દેશમાં ઊભી થયેલી મધ્યમ વર્ગીય નેતાગીરીને એમણે વખાણી પણ ઉમેર્યું કે હવે મધ્યમ વર્ગે આમ જનતા તરફ જોવું જોઈશે આ જ સંદર્ભમાં એમણે કોંગ્રેસનું બંધારણ સુધારીને વિશાળ જન સમુઉદાયને સમાવી લેવાની જરૂર દર્શાવી જવાહરલાલ નહેરુએ ખુલ્લા શબ્દોમાં કહ્યું કે દેશની સમસ્યાઓનો ઉકેલ માત્ર સમાજવાદને માર્ગે જ આવી શકશે તે પછી બંધારણના કાયદા પર બોલતાં એમણે કહ્યું કે આપણે આ ઍક્ટની ફગાવી દીધો છે વર્કિંગ કમિટીમાં બધા એનાથી વિરુદ્ધ છે પણ એને કેમ રદ બાતલ ઠરાવવો તે વિશે એકમતી નથી આમ છતાં આપણી સામે વિકલ્પ નથી અને આપણે પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી લડવી પડશે આપણે નવું બંધારણ બનાવવા માગતા હોઈએ તો પણ એ માત્ર ધારાસભાના રસ્તે જ થઈ શકશે આ ચૂંટણીઓ લડવાનો આપણો ઉદ્દેશ લાખોકરોડો મતદારો સુધી કોંગ્રેસનો સંદેશ પહોંચાડવાનો હોવો જોઈએ કોમી મતદારમંડળોનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે હું એ નથી વિચારતો કે કયા જૂથને કેટલી સીટો મળે છે આ વ્યવસ્થા પાછળનો વિચાર દેશના ટુકડા કરવાનો છે આપણે લોકશાહી ઢબે કામ કરવા માગતા જોઈએ તો આ કોમી ગોઠવણ તો રદ થવી જ જોઈએ તે પછી એમણે કોંગ્રેસનો ફેલાવો કરવા માટે માસ કૉન્ટેક્ટ નો કાર્યક્રમ જાહેર કર્યો બીજા દિવસે ૧૩મીએ જલિયાંવાલા બાગાનો સ્મૃતિ દિન હતો કોંગ્રેસે શહીદોને અંજલી આપી અને કેટલાક ઠરાવો પસાર કર્યા જેમાં એક ઠરાવ ચાર આનામાં સભ્ય બનાવવાનો ઠરાવ પણ હતો એ દિવસે સભા મંડપની બહાર શોરબકોર થતો હતો ખબર પડી કે સનાતનીઓની ભીડ ત્યાં એકઠી થઈ હતી નહેરુએ કહ્યું કે મને કાલે જ સમાચાર મળ્યા હતા કે જેમ ફાસીવાદીઓએ માર્ચ કરીને રોમ કબજે કરી લીધું તેમ સનાતનીઓ પણ માર્ચ કરતા અંદર આવશે અને કોંગ્રેસનો કબજો લઈ લેશે જવાહરલાલ ઊઠીને ગેટ પર ગયા પણ સ્વયંસેવકોએ સનાતનીઓને અંદર ઘૂસતાં રોકી લીધા હતા કોંગ્રેસે સત્તા સંભાળવી કે નહીં કોમી મતદાર મંડળના મુદા પર અને ચૂંટણી પછી કોંગ્રેસે સત્તા સંભાળવી કે કેમ તે વિશે કોંગ્રેસમાં સમાજવાદીઓ અને બીજાઓ વચ્ચેના મતભેદો બહાર આવ્યા બધા ઠરાવો સબ્જેક્ટ કમિટીમાં મંજૂર થયા પછી આવ્યા હતા કોમી મતદાર મંડળનો સ્વીકાર કરવાના ઠરાવ પર દિનેશ ચંદ્ર ચક્રવર્તીએ વાંધો લીધો કે આ સામ્રાજ્યવાદીઓની ચાલ છે અને જવાહરલાલે પોતે પણ એનો વિરોધ કર્યો છે તો હવે એનો સ્વીકાર કરવાનો ઠરાવ શા માટે આવ્યો છે ગોવિંદ વલ્લભ પંતે આના જવાબમાં કહ્યું કે ૩૦ સભ્યો સબ્જેક્ટ કમિટીમાં આ વિશ પર બોલ્યા છે અને તે પછી ભારે બહુમતીથી ઠરાવનો મુસદ્દો મંજૂર થયો છે જ્યારે ઠરાવ તૈયાર થયો ત્યારે અનિશ્ચિતતા હતી અને કોઈ જાણી ન શકે કે આગળ શું થવાનું છે સત્યમૂર્તિ અને ટી પ્રકાશમ ઠરાવને ટેકો આપતા હતા મીનૂ મસાણીએ કહ્યું કે બ્રિટિશરો દેશ છોડીને જાય તો જ સત્તા સંભાળવાનું વાજબી ગણાશે યૂસુફ મહેર અલીએ કહ્યું કે સરકાર મધ્યમ વર્ગને જોરે ચાલે છે અને હજી પણ એને ખુશ કરવા માગે છે મધ્યમ વર્ગમાંથી એમને શાસન ચલાવવા માટે નોકરો મળે છે એમને ખુશ રાખવા માટે જ મોટા પગારો અપાય છે વર્કિંગ કમિટી પોતાના સંકલ્પમાં ઢીલી પડી ગઈ છે એમણે ચેતવણી આપી કે કોંગ્રેસ સત્તા સંહાલશે તો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી બની રહેશે આચાર્ય કૃપલાનીએ કહ્યું કે સમાજવાદીઓ ક્રાન્તિકારી માનસિકતાના ચોકીદાર બની બેઠા છે એ લોકો શું એમ કહેવા માગે છે કે ગાંધીજી રાજેન્દ્ર પ્રસાદ કે સરદાર પટેલ નોકરશાહીના સાથી છે નહેરુએ પોતે જ આનો જવાઅબ આપ્યો કે આવું કોઈએ કહ્યું નથી કૃપલાનીએ કહ્યું કે સત્તા સંભાળ્યા પછી પણ ક્રાન્તિકારી જુસ્સો ટકાવી શકાય છે સત્યમૂર્તિએ કહ્યું કે ક્રાન્તિકારી માનસની વાતો બહુ થાય છે પણ એક માત્ર ક્રાન્તિ જોવા મળી હોય તો તે ગાંધીજીની દોરવણી હેઠળ થઈ અને વર્કિંગ કમિટીના સભ્યોએ એ પાર પાડી છે એમણે કહ્યું કે પચાસ મંત્રીઓ કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસની તાકાત વધશે ગોપિકા સેને સરદાર શાર્દુલ સિંઘના સુધારાનેટેકો આપતાં કહ્યું કે સત્તા હાથમાં આવ્યા પછી કોંગ્રેસ સરકાર કોઈ અટકાયતીને છોડી શકશે એમણે કહ્યું કે છોડવાની સત્તા ન હોય તો એવી સત્તા લેવી જ શા માટે અચ્યુત પટવર્ધને કહ્યું કે આજે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે એક જૂથ સામ્રાજ્યવાદીઓ સાથે બેસવા માગે છે અને બીજું એમની સાથે કોઈ જાતનું સમાધાન કરવા તૈયાર નથી પંડિત મદન મોહન માલવિયાએ કહ્યું કે સત્તા સંભાળવાની હિમાયત કરતો ઠરાવ બહુ ચર્ચાવિચારણા પછી આવ્યો છે પણ તમે બંધારણને નકારી કાઢો અને સત્તા પણ સંભાળો એ બે વાતો ન ચાલે એમણે કહ્યું કે અત્યારે જરૂર તો દૃઢ એકતાની છે કે જેથી સરકારને એક્ટ સુધારવાની ફરજ પડે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે આ મુદ્દા પર પંડિત માલવિયાજીનો વિરોધ કરતાં દુઃખ થાય છે પરંતુ બે જ રસ્તા છે કાં તો બ્રિ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 189 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-189


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 1 references to other resources (not html/xhtml )

 wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 15 Aug 2026 19:21:49 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2020/09/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 19:21:49 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=500.0

Meta Tags

title="2020"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સપ્ટેમ્બર 2020 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="5 posts published by Dipak Dholakia during September 2020"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size53457
load time (s)0.589524
redirect count1
speed download90758
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"