If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2021/05 - 2021.

site address: wallsofignorance.wordpress.com/2021/05/ redirected to: wallsofignorance.wordpress.com/2021/05

site title: 2021

Our opinion (on Tuesday 18 August 2026 2:31:37 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=4 posts published by Dipak Dholakia during May 2021;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, મહિનો, મે, 2021, 40, 39, 38, 37, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૪૦, જિન્ના, ૧૯૪૧થી, ૧૯૪૪, ૩૯, બંગાળનો, દુકાળ, ૩૮, ૧૯૪૨ના, શહીદો, ૩૭, આઝાદ, હિન્દ, ફોજની, લડાઈ,

Text of the page (most frequently used words):
અને (138), હતા (49), માટે (41), ભારત (34), હતી (33), 2021 (32), કરી (30), નવેમ્બર (30), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), એમના (28), પછી (28), પોલીસે (28), 2019 (27), 2024 (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), એપ્રિલ (26), જૂન (25), માર્ચ (25), 2020 (25), આઝાદ (25), એમને (25), મુસ્લિમ (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2023 (24), freedom (24), struggle (24), મૃત્યુ (24), 2015 (23), હતો (23), 2012 (22), ફેબ્રુવારી (22), and (22), હિન્દ (21), જિલ્લો (21), સાથે (20), એમણે (20), જન્મ (20), સરઘસ (20), india (19), થયું (19), 2013 (18), 2022 (18), હોય (18), for (17), એમની (17), હતું (17), કર્યો (17), 2011 (16), slavery (16), ત્યારે (16), બ્રિટિશ (16), છોડો (16), ઑગસ્ટે (15), ગોળીબાર (15), તેમાં (15), કહ્યું (15), જેલમાં (15), નીકળ્યું (15), 2014 (14), હવે (14), ગયા (14), પાકિસ્તાન (14), 2025 (13), dipak (13), એટલે (13), પટેલઃ (13), part (12), ત્યાં (12), બીજા (12), એના (12), સરકાર (12), નથી (12), ગામ (12), dholakia (11), આઝાદી (11), આપી (11), સરકારે (11), શરૂ (10), જાપાની (10), કરવા (10), પરંતુ (10), તરફ (10), એમનું (10), મેજર (10), વધારે (10), ભાગ (10), કુશલ (10), કોઈ (10), જિન્નાએ (10), martyrs (9), indian (9), chapter (9), પોતાના (9), સૈનિકો (9), પ્રેમ (9), કુમાર (9), તૈયાર (9), પોતાની (9), શકે (9), આપણે (9), અમદાવાદ (9), તેના (9), આંદોલનમાં (9), કારણે (9), જિન્ના (9), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), કર્યું (8), કર્નલ (8), સહગલ (8), બાજુ (8), કરીને (8), હાથમાં (8), ગોળીબારમાં (8), લૉર્ડ (8), હિન્દુ (8), com (7), ઇમ્ફાલ (7), પ્રમાણે (7), ગયો (7), પહેલાં (7), બીજી (7), અલગ (7), સૈનિકોને (7), સુધી (7), આગળ (7), કેમ (7), કરે (7), છોડી (7), કરતાં (7), એને (7), આંદોલન (7), પામ્યા (7), વાત (7), પ્રધાન (7), કરો (6), મારી (6), બારી (6), the (6), ત્રણ (6), પહોંચ્યા (6), બધું (6), તેમ (6), નેતાજી (6), ભારતના (6), દીધી (6), ગયાં (6), ફરી (6), આવી (6), પાસે (6), ફોજે (6), ગાંધી (6), ૦૦૦ (6), નહીં (6), લીધા (6), બ્રિટનના (6), volume (6), 1857 (6), 1947 (6), કરતા (6), કુંવર (6), એમાં (6), સૂરત (6), ખેડા (6), ગામમાં (6), પટેલ (6), પોલીસના (6), ઍમરીએ (6), અનાજની (6), બંગાળમાં (6), જિન્નાને (6), લીગ (6), ઠરાવ (6), like (5), શોધો (5), history (5), https (5), ઓછું (5), વખતે (5), હિન્દુસ્તાની (5), ફોજની (5), ફોજના (5), જાપાને (5), હતાં (5), લીધો (5), ઘણા (5), છતાં (5), જનરલ (5), તરત (5), ઉપર (5), મદદ (5), રહી (5), દરમિયાન (5), પડી (5), એવી (5), જોડાયા (5), સામે (5), બધા (5), દીધું (5), હિન્દીઓ (5), જ્યાં (5), અસંખ્ય (5), પ્રકરણ (5), અંતિમ (5), હિન્દુસ્તાન (5), છીએ (5), આવ્યા (5), વર્ષ (5), તેની (5), ડિસેમ્બરે (5), તાલુકો (5), મણિલાલ (5), ૨૨મી (5), ૧૯૪૩ની (5), અમદાવાદમાં (5), ગયું (5), ૧૯૪૨ના (5), લીધું (5), માનતા (5), હશે (5), દુકાળ (5), લખ્યું (5), ભારતનું (5), વલણ (5), અનાજ (5), વિશે (5), મુસલમાનો (5), નામ (4), પસંદ (4), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), સંદર્ભઃ (4), સિંઘ (4), ફોજમાં (4), સાથીઓ (4), કેટલાક (4), આવ્યો (4), ત્યાંથી (4), બેંગકોક (4), પાછા (4), બન્યું (4), લીધી (4), લડાઈ (4), વિના (4), નીકળી (4), માર્યા (4), ઘણી (4), મોતને (4), ખૂન (4), રહ્યા (4), પહોંચી (4), એની (4), ફોજ (4), નહોતી (4), સાથી (4), પડ્યા (4), ઑગસ્ટ (4), દીધો (4), સ્થિતિ (4), એટલું (4), દેવું (4), ભારતીય (4), મહિનામાં (4), નેતાઓ (4), અર્થ (4), કહે (4), એનું (4), દીધા (4), અંતે (4), વગેરે (4), નહોતો (4), રીતે (4), મોટી (4), કંઈ (4), કારણ (4), કરવાનો (4), તબક્કો (4), ૧૯૩૫થી (4), ૧૯૪૭ (4), શહીદો (4), ૧૯૨૪ (4), સભા (4), પકડી (4), સખત (4), રાજ્ય (4), કોશિશ (4), ધરપકડ (4), ૧૮મી (4), ૯મી (4), મૂળ (4), ૧૯૪૨માં (4), પોલીસની (4), લોકો (4), દેશમાં (4), અંગ્રેજ (4), આજે (4), બ્રિટન (4), એનો (4), તંગી (4), મુસલમાન (4), લીગના (4), વ્યવસ્થા (4), જોઈએ (4), જુદી (4), રાષ્ટ્ર (4), કરોડ (4), this (3), wordpress (3), રહ્યું (3), other (3), લિંક (3), લેખ (3), www (3), થયેલા (3), લશ્કરી (3), સિંગાપુર (3), જાપાનના (3), દળોએ (3), કબજો (3), પરવા (3), કર્યા (3), પાડી (3), નેતાજીએ (3), શાહ (3), ગુરબખ્શ (3), ઢિલ્લોં (3), અફસરો (3), હુમલાની (3), કામ (3), નવા (3), નહોતા (3), કરતી (3), આપવા (3), ઑગસ્ટમાં (3), હુકમ (3), ટેકો (3), કરવામાં (3), ભારે (3), ત્રિરંગો (3), ચાર (3), સમજ્યા (3), ગાન્જીકા (3), માણસ (3), બન્યા (3), કૅપ્ટન (3), નંબરે (3), ઇન્દોકા (3), એવા (3), આદેશ (3), ભાગી (3), ચેતવણી (3), કરવાનું (3), આવતા (3), જવા (3), પાછળ (3), એમનો (3), લાખ (3), બર્મામાં (3), રાજકીય (3), સક્રિય (3), થતી (3), સત્તા (3), આશા (3), કેન્દ્ર (3), નહોતું (3), રસ્તો (3), webgurjari (3), bengal (3), pradesh (3), delhi (3), સત્યાગ્રહ (3), જાન (3), બહુ (3), કરવાની (3), જરૂર (3), vol (3), ભણતા (3), ૧૦મી (3), વિદ્યાર્થીઓ (3), ગોળીઓ (3), થયા (3), ઉંમર (3), ઘાયલ (3), અત્યાચારને (3), ૧૯૪૩ના (3), મોરારભાઈ (3), છોડવામાં (3), બહાર (3), મોકલી (3), અવસાન (3), શાહઃ (3), પોલિસના (3), ૩૦મી (3), મહેસાણા (3), ગોળીથી (3), જાહેર (3), જાતે (3), ભયંકર (3), સરકારના (3), ગંભીર (3), અથવા (3), થયો (3), સજા (3), બચાવ (3), કરીએ (3), આપીએ (3), મહાત્મા (3), કોંગ્રેસના (3), નેતાઓને (3), ખરેખર (3), ટીકા (3), ચર્ચિલ (3), એણે (3), જેવો (3), માટેના (3), મને (3), થશે (3), પડશે (3), માગણી (3), જવાબ (3), દુકાળની (3), કરતો (3), લિન્લિથગોની (3), અધિવેશન (3), નિવેદન (3), જિન્નાની (3), કોંગ્રેસ (3), શું (3), અમે (3), ક્યારેક (3), કોમ (3), લાહોર (3), મુસલમાનોની (3), પ્રાંતોના (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 353 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મંગળ (2), સંગ્રહ (2), uncategorized (2), email (2), address (2), સંદેશ (2), શ્રી (2), દીપક (2), pdf (2), university (2), press (2), સંદર્ભ (2), સરદાર (2), હજાર (2), પગપાળા (2), મહાન (2), સ્વાતંત્ર્ય (2), અંત (2), ઊભું (2), ફર્યા (2), જાપાનને (2), શિકાર (2), જાપાનની (2), વાતો (2), ૧૧મી (2), ૧૯૪૫ (2), સુધીમાં (2), સેના (2), રસ્તામાં (2), ઝાંસી (2), રાની (2), મહિલા (2), દિવસ (2), અહીં (2), લોકોને (2), નાખી (2), ચાલ્યા (2), નવાઝ (2), દેશને (2), દૃઢતાથી (2), ટકી (2), તૈયારી (2), મલાયા (2), ખાનના (2), આગેવાની (2), સાધનસામગ્રીની (2), પહેલા (2), સ્વાતંત્ર્યવીરો (2), આરામ (2), વળતો (2), હુમલો (2), લીધાં (2), હિન્દુસ્તાનીઓને (2), નાગરિક (2), મોરચે (2), નારા (2), ચલો (2), દિલ્હી (2), સમયે (2), પક્ષે (2), ખેંચ (2), સપ્લાય (2), જેવું (2), હવાઈ (2), મળ્યો (2), પોતાનાં (2), સામનો (2), તબક્કે (2), લેવાની (2), સંગઠિત (2), થવા (2), લાગ્યાં (2), પહોંચાડવાના (2), માર્ગો (2), રાષ્ટ્રો (2), પડે (2), ફેબ્રુઆરીએ (2), લહેરાવ્યો (2), અહીંથી (2), કર્યાં (2), તરીકે (2), ભણી (2), પાછળથી (2), લક્ષ્મી (2), ત્રીજા (2), હાથ (2), માર્યો (2), દેવાયા (2), ઑફિસર (2), તાકી (2), કાઢી (2), ધર્મ (2), બોલી (2), ગોળી (2), મળી (2), છૂટવાની (2), ઉલ્ટું (2), સૈનિકોએ (2), દળો (2), થતાં (2), હિન્દુસ્તાનીઓની (2), બન્ને (2), માર્ચમાં (2), બર્મામાંથી (2), લડાઈમાં (2), બ્રિગેડ (2), છૂટ (2), ફોજનું (2), ભારતીયો (2), શરૂઆત (2), વ્યૂહ (2), એવો (2), રહેવું (2), પૂર્વ (2), લગભગ (2), વસતા (2), સ્થાનિકની (2), ત્યાંના (2), વેપારીઓની (2), દૃષ્ટિએ (2), થતું (2), મુક્ત (2), આથી (2), જરાય (2), થાઈલૅંડમાં (2), વિશ્વયુદ્ધના (2), રંગૂનમાં (2), મોટા (2), પાયે (2), મળવાની (2), મુખ્ય (2), નિર્ણય (2), યુદ્ધની (2), આંદામાન (2), નિકોબાર (2), ટાપુઓ (2), સમજી (2), uttarakhand (2), chhattisgarh (2), rajasthan (2), haryana (2), punjab (2), himachal (2), શકાશે (2), અસહકાર (2), મીઠાનો (2), ૧૯૪૨નું (2), રહીને (2), અનેક (2), લોકોએ (2), આમાં (2), પુસ્તક (2), કરેલો (2), આલ્ફાબેટ (2), ગોઠવીને (2), ઇતિહાસની (2), બાબતમાં (2), નામો (2), બાકી (2), indianfolklore (2), org (2), kushal (2), konwar (2), વિદ્યાર્થીઓએ (2), કૉલેજના (2), પોલીસનો (2), વિનોદ (2), અમદાવાદના (2), વિરોધી (2), વીખેરી (2), નાખવા (2), ઉમાકાન્ત (2), મૃત્યુને (2), વર્યા (2), ઑક્ટોબર (2), નવેમ્બરમાં (2), દેસાઈઃ (2), વડોદરા (2), ૧૯૨૬ (2), ઝંડા (2), ભેટ્યા (2), ૧૩મી (2), અમાનુષી (2), ડાકોર (2), વર્ષનો (2), વિદ્યાર્થી (2), તેને (2), ૧૯૧૭ (2), નાખ્યા (2), વિગતો (2), મોહનલાલ (2), ખડી (2), ફળિયા (2), મહુવા (2), સૂરતના (2), થોડા (2), જિલ્લાના (2), જાન્યુઆરીએ (2), મહેતાઃ (2), ગાંધીજીએ (2), આસપાસ (2), વિરોધ (2), શરૂઆતમાં (2), ૨૫મી (2), નવસારી (2), કરેલા (2), મનુભાઈ (2), જુદા (2), જતા (2), રેલવે (2), પૂછ્યું (2), પોતે (2), કહી (2), રાહ (2), જોયા (2), મગનભાઈ (2), લેવા (2), અત્યાચાર (2), વર્ષમાં (2), કુમારી (2), પોલીસ (2), દિવસે (2), ગોવિંદરાવ (2), રિવૉલ્વર (2), ૧૫મી (2), અત્યાચારોને (2), હાલતમાં (2), તેવા (2), ગુજરાતના (2), આસામના (2), છોડીને (2), પોતાનું (2), કોંગ્રેસે (2), શાંતિ (2), death (2), બની (2), મોતની (2), મંજૂર (2), ગેરકાનૂની (2), પોતાનો (2), ફાંસી (2), દેવાઈ (2), વિદેશી (2), છેક (2), શહીદોને (2), અંજલિ (2), બધાને (2), આંદોલનની (2), આંદોલનને (2), કદાચ (2), હજી (2), આઝાદીની (2), સરકારનો (2), રાજકારણમાં (2), mar (2), churchill (2), 1943 (2), famine (2), annual (2), register (2), july (2), december (2), ચર્ચિલની (2), નઝિમુદ્દીન (2), લીગની (2), લોકોના (2), સૌથી (2), બંગાળના (2), ડાયરીમાં (2), ભારતમાંથી (2), ચર્ચિલને (2), હું (2), સત્ય (2), સ્વીકારવા (2), યુદ્ધમાં (2), જાણે (2), વિન્સ્ટન (2), કરવું (2), તેવું (2), ભારતમાં (2), તેનો (2), સિવાય (2), આયાત (2), જેનો (2), લાખો (2), પૌંડ (2), નાણા (2), બ્રિટનની (2), યુદ્ધ (2), આપવાનું (2), આખી (2), પડવાની (2), દેશમાંથી (2), સંભાળ (2), માત્ર (2), શકીએ (2), પુરવઠો (2), જમીન (2), અનાજના (2), લીગને (2), વેપારમાં (2), કલકત્તાના (2), રસ્તાઓ (2), પ્રીમિયર (2), જાણ (2), સરકારને (2), રચના (2), નઝિમુદ્દીનની (2), પૂરતું (2), ફઝલુલ (2), ગામડાંઓમાં (2), સંકટ (2), વિરુદ્ધ (2), ખુલ્લું (2), રિપોર્ટ (2), સંખ્યા (2), પ્રાંતના (2), વાઇસરૉય (2), પહેલી (2), લેખકનું (2), દેશના (2), ઊભો (2), gipe (2), માંગ (2), લીગનું (2), મળ્યું (2), ચાવી (2), વાતચીત (2), ખુલાસો (2), પાકિસ્તાનની (2), મહાસભાએ (2), ખુશ (2), સમજાયું (2), વચ્ચે (2), યોજના (2), જાઓ (2), હિન્દુઓ (2), હેઠળ (2), તેઓ (2), હોવું (2), શકાય (2), થાય (2), બાજુથી (2), સાત (2), વાઇસરૉયની (2), એવું (2), શાસન (2), ચાલી (2), શબ્દ (2), લીગનો (2), સંપૂર્ણ (2), સ્વાધીન (2), બનાવવા (2), જોઈતું (2), કેન્દ્રમાં (2), મદ્રાસ (2), અધિવેશનમાં (2), પહેલું (2), પછીના (2), માગતા (2), ફેડરેશન (2), ફેડરેશનની (2), માર્ચે (2), પંજાબ (2), સ્ટૂડન્ટ્સ (2), લઘુમતી (2), મુસલમાનોનો (2), કચ્ચરઘાણ (2), ૧૯૪૪ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, web, gurjari, ધોળકિયાનાં, સંપર્કસૂત્રો, ઈમેલઃ, બ્લૉગઃ, gmail, idsa, system, files, jds, jds_8_3_2014_hemantkatoch, livehistoryindia, daily, battles, imphal, kohima, time, heal, forgotten, army, peter, ward, fay, michigan, ina, saga, sardar, ram, singh, rawal, publication, date, not, available, 000, ૧માં, દર્શાવેલા, પુસ્તકના, લેખક, રામ, રાવલ, યુદ્ધકેદીઓની, છાવણીમાંથી, માઇલ, રંગૂનથી, પ્રસારિત, સમાચારો, અધિકારીઓનું, વિમાની, અકસ્માતમાં, ક્ષિતિજેથી, સિતારો, જનનાયક, ચિર, વિદાય, કાર્યવાહીનો, સંગ્રામના, ઝળહળતા, પ્રકરણનો, બેંગકોકથી, શહીદોનું, સ્મારક, તૈયારીઓ, છઠ્ઠી, અમેરિકાએ, હીરોશીમા, શહેર, પરમાણુબોંબ, ફેંકીને, થથરાવી, મૂક્યું, નવમીએ, નાગાસાકી, બોંબનો, શરણાગતીની, હાર, માની, આવતાં, જાપાનનાં, વળતાં, પાણી, હારેલી, લડતી, રંગૂન, અનિચ્છાની, સાથીઓએ, જવાની, ફરજ, બ્રિગેડની, ભેટી, ચાલીને, હિન્દુસ્તાનીઓએ, ઊમળકાભેર, સ્વાગત, હાક્લ, તુમ, મુઝે, મૈં, તુમ્હેં, દૂંગા, દગલબાજોએ, બાજી, પલટી, મદાન, રિયાઝ, ગુલામ, સરવર, બ્રિટીશ, બાજુએ, ખાન, અર્શદ, હુસેન, મેહર, દાસ, જેવા, ઘણાયે, દેશભક્ત, ફોજી, કરાવવાના, ધ્યેયમાં, થાઈલૅન્ડથી, કુમક, ભગત, અઝીઝ, અહમદ, તાબામાં, નીચેનાં, દળોની, હુસેનને, સોંપાઈ, હિન્દ્દ, અછત, હુમલાનો, અનુભવ, ચૂકેલા, લાંબો, વખત, હુમલા, થનગનતા, રાષ્ટ્રોની, સજ્જ, મેકિટિલા, પોપા, હિલ્સ, ફતેહ, મેળવી, જીતી, આવું, ઓછામાં, વાર, સંકલ્પમાં, મોળા, મોરચા, લડનારાઓથી, સામાન્ય, મોરચો, ખોલ્યો, લડનારા, આપ્યા, ઘરઆંગણા, નિછાવર, બનો, ફકીર, કુલીય, ભરતી, ઑફિસરો, પ્રભુ, દયાલ, ગ્રેવાલ, અધિકારીઓને, બાતમી, ભોગવતી, લાઇન, કપાઈ, હિંમતથી, મુકાબલો, નેતાજીને, લાગ્યું, વધવું, ખુવારીને, આમંત્રણ, પીછેહઠનો, નબળી, દળનો, દળને, હટાવી, લેવાયું, ખરાબ, ભૂમિદળોને, અડચણોનો, કરતું, વરસાદે, દળોને, શ્વાસ, નવરાશ, છોડવાનો, દેવાયો, મેલેરિયા, ઝાડાઉલટીની, બીમારીઓમાં, સપડાયા, વરસાદ, દગાખોરી, ખૂનખાર, ચાલતી, ઇતિહાસકારો, ઇમ્ફાલની, લડાઈની, સરખામણી, ઓકિનાવા, રશિયાના, લેનિનગ્રાદ, માટેની, હજારો, લડાઈમાંથી, કદી, મહિના, દબાણ, ચાલુ, રાખ્યું, રાષ્ટ્રોના, ખાધાખોરાકી, ખોરવાઈ, વિમાન, મારફતે, સામગ્રી, પહોંચાડવી, ઊભી, ૧૯૪૪ની, ૪થી, બર્માની, સરહદે, આરાકાન, પહાડ, બોઝ, બ્રિગેડો, ઍક્શન, માં, હિન્દુસ્તાનની, સીમામાં, બેધડક, માંડ્યાં, પાલેલ, મોરે, સંગરાર, નાગા, પર્વતશૃંખલાનાં, ઘણાં, ગામોમાં, ટુકડી, કોહીમા, વધી, ટુકડીએ, દીમાપુર, સિલ્ચર, ચોરસ, માઇલનો, વિસ્તાર, કબજામાં, પ્રદેશના, ગવર્નર, ચૅટરજીની, નીમણૂક, કૂચ, ગાંધીનો, યુદ્ધકેદી, લાલ, કિલ્લામાં, બ્રિટિશરોએ, કેસ, ચલાવ્યો, નવાઝખાન, બ્રિગેડનાં, લગ્ન, નિપ્પોન, તોજો, ગાન્જી, જાપાનીએ, ભેગા, માથા, ફટકો, સહગલે, મુક્કો, બોલવા, લાગ્યો, સંસ્મરણોમાં, જાનથી, મારવાનો, કુમારને, બાંધીને, ખુરશીમાં, બેસાડી, થોડે, દૂર, બંદૂક, ભાવ, તલવાર, ઑફિસરને, પકડ્યો, ડોકું, કાપી, નાખ્યું, નજર, રાખવા, બેઠેલા, સૈનિકે, પૂછ્યાં, પડ્યોઃ, તારા, વેડફાય, બટાલિયનને, હટવાનો, ચૂક્યો, સવારે, સાથીનો, જાપાનીઓ, બંકર, ચૂક્યા, સંદેશમાં, જવાનું, ઘેરી, ચારે, પરાજિત, ઑફિસરોએ, ભગવાન, ભરોસે, મૂકી, પતિ, ક્લિનિકમાં, મળતાં, છૂટ્યાં, એમનાથી, બચવા, રસ્તાની, નાની, ખાઈમાં, ઊતરી, જોઈ, મશીનગન, ગોઠવી, ખબર, પડતાં, દીધાં, ૧૯૪૪ના, મણિપુર, નિશાન, ઉતાર્યા, અનિચ્છા, સુભાષ, બ્રિગેડના, ભાગના, ડાબે, જમણે, રહેવાની, શાહનવાઝ, નેતૃત્વ, દળમાં, ગોરખાઓ, મળીને, હટતાં, લાઇનની, નજીક, એશિયામાં, જાપાનમાં, એકલા, મલાયામાં, એંસી, કોંગ્રેસની, શાખા, હિન્દીઓએ, બનાવી, ઇંડિયન, ચૅમ્બર, કૉમર્સ, વેપારીઓ, હિન્દવાસીઓનાં, હિતોની, બરાબર, કાળજી, લેતા, મલાયાના, રંગૂનના, જાગૃત, શિક્ષિત, મજૂરોને, વસાહતો, હિન્દીઓને, દેતી, એમનાં, સુખસગવડની, દરકાર, ઓરમાયું, વર્તન, દાખલા, માલિકીનાં, છાપાં, સેન્સરશિપ, લાગુ, માલિકીના, અખબારો, આવાં, બંધનોથી, મનમાં, આદરભાવ, અરસામાં, સંસ્કૃતિનો, પ્રભાવ, વધ્યો, વિયેતનામના, સાયગોન, હાનોઈમાં, સિંધીઓની, વસ્તી, હેડક્વાર્ટર્સ, રાખવાથી, બર્મા, વિયેતનામ, સ્થળોએ, સ્થાયી, હિન્દીઓનો, એશિયાના, હિન્દુસ્તાનીઓ, યંગોન, ખસેડવાનો, સુભાષબાબુનો, વ્યૂહરચના, વિશેની, ઊંડી, સૂઝ, દર્શાવે, સોંપી, નજરે, ટાપુઓનું, મહત્વ, પહોંચવા, દેવા, દેવાની, ઉદારતા, દેખાડી, નૌકાદળની, મળવાનો, ઑફિસ, bihar, jharkhand, odisha, assam, arunachal, manipur, meghalaya, mizoram, nagaland, tripura, maharashtra, gujarat, sind, 1920, 1919, નીચે, ગ્રંથોની, ક્લિક, ડાઉનલોડ, સ્રોતઃ, ૧૮૫૭નો, સંગ્રામ, ૧૯૦૫માં, બંગભંગ, વિરુદ્ધનું, ૧૯૨૦નું, ખિલાફતનું, સોશ્યલિસ્ટ, રીપબ્લિકન, આર્મીના, ક્રાન્તિકારીઓના, સશસ્ત્ર, વિદ્રોહ, ૧૯૩૦નો, વરેલા, ૧૯૪૬માં, નૌકાદળના, રેટિંગ, સુભાષબાબુના, દિવસની, ઊજવણી, કુરબાન, પ્રકાશિત, કરેલી, ગ્રંથમાળા, ઉપયોગી, ગ્રંથમાળાના, ભાગને, આધારે, ગ્રંથમાળામાં, શહીદોનાં, અંગ્રેજી, સંકલિત, કરાયાં, દરેકને, ઘટના, પાડવાનું, ભગીરથ, કાર્ય, દરેક, ઘટનામાં, શહીદોનો, સદ્, ભાગ્યે, ગ્રંથોના, ઍડીટર, સંપૂર્ણતાનો, દાવો, અનામી, હોઈ, ગુજરાતની, શક્ય, dictionary, iii, government, released, march, સમક્ષ, નતમસ્તક, કૉલેજમાં, પ્રાંગણમાં, રાખી, આસિસ્ટન્ટ, સુપરિન્ટેન્ડન્ટ, ટુકડીને, આપ્યો, કિનારીવાલાનું, કિનારીવાલાઃ, ૧૯૨૧, નાનપણથી, સામાજિક, પ્રવૃત્તિઓમાં, નવમી, ખાડિયા, વિસ્તારમાં, સભાસરઘસ, યોજ્યાં, સૂત્રો, પોકાર્યાં, કડિયાને, વાગી, કડિયાઃ, સુજાન, જુલમો, દેવામાં, ઠાકુરભાઈ, ૧૯૨૭, ગોકુલપુરા, જૂનું, પંચમહાલ, વડોદરામાં, સમર્થનમાં, કોઠી, મોત, સોમાભાઈ, પંચાલઃ, ચોપાનિયાં, વહેંચ્યાં, નંદરબારમાં, વિદ્યાર્થીઓનું, બજાર, રોક્યા, લાઠીચાર્જ, અટક્યા, માણેક, ચોક, શિરીષ, છોકરીઓને, ગોળીબારથી, બચાવવાની, શિરીષકુમારઃ, ૧૯૦૨, જેતલપુર, દસ્ક્રોઈ, જિલ્લોઃ, લેવાના, આરોપસર, મહિનાની, ૨૦મીએ, શિવલાલ, ૧૯૨૮, રોકવા, પોલિસે, શંકરભાઈ, ધોબીઃ, ભાદરણ, વીંધી, રતિલાલ, રસિકલાલ, જાનીઃ, જૂઓ, રણછોડભાઈ, નાગપુર, રહેતા, નાગપુરમાં, સત્યાગ્રહમાં, પાશવી, વ્યવહાર, પૅરોલ, દિવસોમાં, રમણલાલ, વતની, પુષ્પવદન, કલકત્તામાં, નું, એલાન, કૉલેજની, પ્રદર્શન, યોજવાનો, પ્રયાસ, પકડીને, કોયમબત્તુરની, નવિનચંદ્ર, વેરાગીવાળાઃ, નડિયાદ, ખેડામાં, બલિ, લેવાયો, નટવરલાલ, વનમાળીદાસ, ૧૯૨૩, રામપુરા, સરઘસમાંથી, રોજ, અતિશય, નાથાલાલ, સિતમ, વરસાવ્યો, ઑક્ટોબરે, નરહરિભાઈ, રાવળઃ, નારણભાઈ, મોહનભાઈ, કરજીસણ, કડી, ૧૯૩૦ના, સવિનય, કાનૂન, ભંગ, ભજવ્યો, સપ્ટેમ્બરે, નાનુભાઈ, કરાડી, નીકળેલા, સરઘસમાં, પોચિયાભાઈઃ, જ્ન્મ, ૧૮૯૦, કાન્તિપુર, દહેગામ, મોહનદાસ, પિલુદરા, મોહન, કાળાઃ, જુલાઈ, ૧૯૩૦, ચકલાશી, આંદોલનનું, બાર, છોકરો, કશા, લઈને, નીકળ્યો, વીંધાઈ, રાજકોટ, આઠમી, ઠેકાણે, સભાસરઘસો, આવા, કાર્યક્રમ, ગોળીનો, ૧૯૧૮, ગામે, યોજાઈ, મણિશંકર, ધીરજલાલઃ, ફેબ્રુઆરી, ૧૯૨૨, ચાણસ્મા, પાટણ, મિત્રોએ, કરવો, શીખવવાનું, માથે, ગામેગામ, ગામેથી, ફરતાં, અડાસ, સ્ટેશને, સિપાઈઓ, મિત્રો, પોલિસ, વધ્યા, સત્યાગ્રહી, અમારી, કરવી, સિપાઈઓએ, ક્ષણની, વરસાવી, મણિલાલના, પ્રાણ, માતવડ, જલાલપુર, જેલવાસ, ભોગવ્યો, ગંદકીને, બીમાર, આવ્યાં, પ્રભાવતીઃ, ભાવનગર, વિરોધમાં, કાનજીભાઈ, આણંદજી, બારૈયાઃ, શારીરિક, ત્રાસ, ગુજારવામાં, માંદા, ઝીણાભાઈ, મેસુરિયાઃ, ૬ઠ્ઠી, જોડાયાં, ત્રાટક્યું, નાસભાગમાં, પ્રાણઘાતક, જયાવતી, સંઘવીઃ, ઈજાઓ, ગુણવંત, માણેકલાલ, ગ્રેજ્યુએટ, સ્કૂલના, હેડ, માસ્ટર, વિસનગરમાં, કોન્સ્ટેબલે, શાંતાબેન, નામની, પિતા, સાંકળચંદ, ગોવિંદરાવે, ઝુંટવી, હૉસ્પિટલમાં, ઉતરાણકરઃ, ૧૯૨૦, બાબરા, ગોરધનદાસ, રામીઃ, પિંજારત, પકડ્યા, ગુજાર્યો, ઑક્ટોબરમાં, ચીબાભાઈ, ૧૯૦૮, ધુણાદરા, ડાકોરમાં, છોટાભાઈ, દેખાવોમાં, લેનારા, પરિણામે, બધાં, અંગ્રેજીની, નામોનો, ક્રમ, કોઈનું, મહત્ત્વ, દર્શાવતો, ૧૯૪૨, કુંવરનો, ગોલાઘાટ, બલિજાન, ચરિયાલીમાં, ૧૯૦૫ના, માર્ચની, ૨૧મીએ, ૧૯૨૦માં, સ્કૂલમાં, કૂદી, જીવનનિર્વાહ, નોકરી, ૧૯૩૬માં, દેશની, જીવન, સમર્પિત, ક્રાન્તિની, સરૂપાથર, જિલ્લામાં, બનાવેલી, સેનાની, સરદારી, વર્ષના, ઑક્ટોબરની, દસમીએ, સરૂપાથરના, યુવાનોની, વાહિની, squad, ક્રાન્તિકારીઓએ, મિલિટરી, ટ્રેનને, પાટા, પરથી, ઉથલાવી, ધૂંવાંફૂંવાં, થયેલી, આડેધડ, ધરપકડો, લાગી, દમનનો, ભોગ, તારીખે, સ્ટેશન, બચાવમાં, વકીલો, વાહિનીનો, સભ્ય, પુલિન, બરુઆ, સાક્ષી, કનકેશ્વર, ધર્મકાન્ત, ડેકા, ઘનશ્યામ, સૈકિયાને, સિવાયના, જણની, દયાની, અરજી, ઘટાડીને, વર્ષની, જેલની, અપાઈ, જાતના, હિંસાત્મક, કાર્યમાં, કેસમાં, જૂને, વહેલી, પરોઢે, ૧૭૫૭થી, હિંસાનો, કાનૂનને, નામે, હત્યાઓ, બદલ, જણને, કુંવરને, સરઘસો, કુંવરની, નામજોગ, યાદ, સહેલું, ઊગ્રતા, ઓસરી, ચાલતું, બલિદાન, દેતા, ગાંધીએ, છૂટો, દોર, જેલના, સળિયા, ધકેલી, દેવાયેલા, સૂનકાર, ભાસતો, ૧૯૪૫માં, છોડવાનું, સત્કાર, ઠેકઠેકાણે, હજારોની, ભીડ, ઊમટી, આશ્ચર્ય, લોકોમાં, જ્યોત, જલતી, જનતાએ, કોંગ્રેસનું, મનોબળ, વધાર્યું, સરકારી, દમનને, નેતાવિહોણી, જનતા, ઉલટી, કટિબદ્ધ, વધતાં, અઠવાડિયે, જશું, લેખની, શરૂઆતનો, તાર, સાંધશું, fri, safimichael, michael, safi, theguardian, world, winston, policies, contributed, study, મધુશ્રી, મુખરજીના, secret, warમાંથી, લીધેલો, અંશ, scroll, article, 873785, years, since, how, much, was, churchills, bias, blame, millions, વિશ્વયુદ્ધ, મહત્વાકાંક્ષા, સરકારની, બેકાળજી, જરઠતા, લાલચ, નિર્લજ્જતાએ, ઇતિહાસનું, દુઃખદ, કાળું, વલણની, અમેરિકામાં, છંછેડાયો, બદનામ, મંતવ્ય, ભૂખમરાના, સંદર્ભમાં, ઓકી, જર્મનોની, હારમાં, મુકાય, અધમ, જંગલીઓ, હાંકી, કાઢે, વિચારમાત્ર, અપમાન, લાગતો, ઉન્માદી, ઝનૂનની, ચરમ, સીમા, ૧૯૪૨ની, નવેમ્બરે, સંસદમાં, મચક, સામ્રાજ્યનો, લાવવા, રાજાનો, પ્રથમ, બન્યો, દુકાળનું, નિષ્ઠુરતાથી, ગાંધીજીના, મરવાની, ભારતને, ઘસડીને, ખર્ચના, ખાડામાં, બ્રિટનનો, વિશેષાધિકાર, ચુકવવા, વાંધો, એકીસાથે, આપખુદ, વાક્ચતુર, ચક્કરભમ્મર, મગજવાળો, તકલીફ, આપે, ખાતરી, સમજાવી, શક્યો, હોઉં, પૈસે, નિભાવ, કરજ, ત્રીજો, દેખાતો, કાં, બંધ, મોરચાઓ, ગોઠવો, દેખાડે, અભિપ્રાય, સૌની, પડતો, રાગે, પોપટપાઠનું, પુનરાવર્તન, અંતહીન, અગડંબગડં, બોલતા, સાર, એટલો, રક્ષણ, ચૂકવીએ, રાખવી, ક્રૂરતા, ખર્ચાયું, કિંગ્સ્લી, વૂડે, હંમેશાં, દેવાદાર, બ્રિટનને, ધીરનાર, મોટો, દેશ, રોજના, પૌંડનું, ચડે, ચૂકવી, યુરોપ, જશે, તારાજ, ખવડાવવું, દુનિયામાં, યુરોપને, બેઠું, ભૂખમરો, ફેલાશે, સંયોગોમાં, દેવાળું, ફૂંકવાની, વૉર, ટ્રાન્સપોર્ટના, પ્રધાને, હિન્દી, મહાસાગર, એરિયામાંથી, આવતી, કડક, જાણીને, આનંદ, આપવાથી, ઊઠશે, લઈએ, લેતાં, શીખવું, યુનાઇટેડ, કિંગડમના, કાર્યક્રમની, યુદ્ધના, પ્રયાસો, જોખમી, બને, જોતાં, સારો, ઇરાદો, દેખાડવા, જહાજો, વડા, જ્યારે, કોઈએ, જીવી, જીવે, હેતુ, જોતરાયેલા, અમેરિકન, સતત, અનાજનો, આપતા, રહેવાનો, આના, ખરીદીઓ, કરાતી, ખેતીની, મુસલમાનોનું, પ્રભુત્વ, દુકાળને, પાક, થવાથી, જમીનદારો, સંકટમાં, સપડાઈ, ઉગારવા, લશ્કર, એકઠો, વેપાર, ફાવ્યો, નફો, પગભર, થવાની, સાધનસંપન્ન, એકઠું, લશ્કરને


Text of the page (random words):
હતા કે વધારે ને વધારે ખેડૂતો જમીન ગિરવી રાખતા હતા કે વેચી નાખતા હતા આ એક જ વાત સાબીત કરતી હતી કે ગામડામાં ખેડૂત પાસે પણ કુટુંબ પૂરતું અનાજ નહોતું અંતે સરકારે દુકાળ હોવાનું કબૂલ્યું તે પહેલાં જ લોકોનાં ટોળેટોળાં ગામડાં છોડીને કલકત્તાના રસ્તાઓ અને અનાજની દુકાનોએ મુઠ્ઠી અનાજની આશાએ ટળવળતાં હતાં અને તેમાં સ્ત્રીઓ અને બાળકોની બહુ મોટી સંખ્યા હતી જ્યાં કંઈ મળવાની આશા હોય ત્યાં લોકોની લાંબી કતારો રાહ જોતી રહેતી દરમિયાન બંગાળમાં ફઝલુલ હકની સરકારનું પતન થઈ ગયું અને એની જગ્યા મુસ્લિમ લીગના સર ખ્વાજા નઝિમુદ્દીનની સરકારે લીધું ગવર્નરની મહેરબાનીથી બનેલી આ સરકારે પણ ગામડાંઓમાં ઊભું થયેલું સંકટ ટાળવા માટે કશું ન કર્યું ભારતની અંગ્રેજ સરકારે જો કે હિન્દુસ્તાનીઓની વિરુદ્ધ ખુલ્લું વલણ લીધું પણ લિન્લિથગો લંડનમાં સરકારને બંગાળના દુકાળની સાચી સ્થિતિની જાણ કરતો રહ્યો હતો જાહેરમાં તો એનું વલણ પણ એમ દેખાડવાનું હતું કે હિન્દુસ્તાની નેતાઓ અને અફસરો વાત વધારીને કરે છે ખરેખર એવડી મોટી સમસ્યા નથી પ્રીમિયર નઝિમુદ્દીનને સ્થાનિક પરિસ્થિતિની જાણ અને સમજણ હોવા છતાં એમણે એમની સરકારને સલાહ આપવા માટે જ્ હોન હર્બર્ટ કમિશનનો સ્વીકાર કર્યો કમિશને અનાજના ભંડાર પર ધ્યાન આપવાનું હતું અને કમિશનની રચના સાથે નઝિમુદ્દીનની સરકારે પોપટની જેમ અંગ્રેજ હકુમતના સૂરમાં સૂર મેળવીને બોલવાનું શરૂ કરી દીધું તેમાં પણ નાગરિક પુરવઠા પ્રધાન સુહરાવર્દી તો જાતે જ અંગ્રેજોના પ્રવક્તા બની બેઠા અને કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નહોતા થતા કે બંગાળમાં અનાજની ભયંકર તંગી છે એમને આદેશ હતો કે અનાજ પૂરતું છે તે આંકડા સાથે સાબિત કરી દેવું બ્રિટનની સરકારનો મૂળ હેતુ લડાઈમાં જોતરાયેલા અંગ્રેજ અને અમેરિકન સૈનિકોને સતત અનાજનો પુરવઠો આપતા રહેવાનો હતો આના માટે મોટા પાયે ખરીદીઓ કરાતી હતી બીજી બાજુ બંગાળમાં ખેતીની જમીન પર મુસલમાનોનું પ્રભુત્વ હતું દુકાળને કારણે પાક ન થવાથી મુસ્લિમ જમીનદારો સંકટમાં સપડાઈ ગયા હતા એમને ઉગારવા કેમ લશ્કર માટે અનાજના પુરવઠો એકઠો કરવાનો વેપાર મુસ્લિમ લીગને ફાવ્યો એના નેતાઓને મન આ નફો કરવા અને ફરી પગભર થવાની મોટી તક હતી એટલે ઘણા સાધનસંપન્ન મુસલમાન અનાજ એકઠું કરીને લશ્કરને પહોંચાડવાના વેપારમાં પડ્યા વેપારની શરૂઆતમાં ખોટ પણ જાય એ સમયે નઝિમુદ્દીન સરકાર એમને મદદ કરતી પણ વેપારમાં ધર્મ આડે નહોતો આવતો કલકત્તાના રસ્તાઓ પર ચીંથરેહાલ ભૂખ્યા ગ્રામજનોનાં ટોળાં અને રસ્તે રઝળતાં શબો તરફ જોયા વગર જ એમની ટ્રકો અનાજ ભરીને અંગ્રેજોની છાવણીઓ તરફ નીકળી જતી મહાત્મા ગાંધી કેમ જીવે છે વડા પ્રધાન ચર્ચિલને જ્યારે કોઈએ કહ્યું કે ભારતમાં અનાજની તંગી છે તો એનો જવાબ હતો કે આવી કોઈ તંગી નથી તંગી હોય તો મહાત્મા ગાંધી હજી કેમ જીવી શકે છે એણે માર્ચમાં જ કહ્યું હતું કે વૉર ટ્રાન્સપોર્ટના પ્રધાને હિન્દી મહાસાગર એરિયામાંથી આવતી અનાજની માગણી બાબતમાં કડક વલણ લીધું છે તે જાણીને મને આનંદ થયો એક દેશને છૂટ આપવાથી તરત બીજા દેશમાંથી પણ માગણી ઊઠશે એમણે આપણે પોતાની સંભાળ જાતે લઈએ છીએ તેમ પોતાની સંભાળ લેતાં શીખવું પડશે યુનાઇટેડ કિંગડમના આયાત કાર્યક્રમની સ્થિતિ ગંભીર છે અને યુદ્ધના પ્રયાસો માટે જોખમી બને તેમ છે આ જોતાં માત્ર સારો ઇરાદો દેખાડવા માટે આપણે જહાજો ન મોકલી શકીએ બ્રિટનના યુદ્ધમાં ભારતનું ધન એટલું બધું ખર્ચાયું હતું કે બ્રિટનના નાણા પ્રધાન સર કિંગ્સ્લી વૂડે ચેતવણી આપી દીધી હતી કે ભારત સરકાર હંમેશાં બ્રિટનની દેવાદાર રહી છે પણ હવે બ્રિટનને નાણા ધીરનાર સૌથી મોટો દેશ ભારત છે રોજના લાખો પૌંડનું ભારતનું દેવું બ્રિટન પર ચડે છે અને યુદ્ધ પછી એ તરત ચૂકવી આપવાનું થશે બીજી બાજુ યુદ્ધ પછી યુરોપ મુક્ત તો થઈ જશે પણ તારાજ થઈ ગયું હશે એને ખવડાવવું પડશે આખી દુનિયામાં અનાજની ખેંચ પડવાની છે યુરોપને બેઠું કરવાનું થશે ત્યારે પણ ભૂખમરો ફેલાશે એ સંયોગોમાં બ્રિટન પોતે જ દેવાળું ફૂંકવાની હાલતમાં હશે આપણે આ તો ૧૯૪૩ની વાત કરીએ છીએ પણ ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ સપ્ટેમ્બર ૧૯૪૨માં જ પોતાની ડાયરીમાં લખ્યું કે વિન્સ્ટન અંતહીન અગડંબગડં બોલતા રહ્યા જેનો સાર એટલો જ કે આપણે ભારતનું રક્ષણ કરીએ અને એ જાણે એનો હક હોય તેમ એના માટે એને લાખો પૌંડ પણ ચૂકવીએ એવી આશા રાખવી એ ક્રૂરતા છે આમ દુકાળનું સત્ય સ્વીકારવા ચર્ચિલ તૈયાર નથી અને નિષ્ઠુરતાથી ગાંધીજીના મરવાની વાત કરે છે તો બીજી બાજુ ભારતને યુદ્ધમાં ઘસડીને ખર્ચના ખાડામાં નાખ્યા પછી એ જાણે બ્રિટનનો વિશેષાધિકાર હોય તેમ દેવું ચુકવવા સામે પણ એને વાંધો છે આઠ દિવસ પછી ઍમરીએ લખ્યું કે વિન્સ્ટન જેવો માણસ જે એકીસાથે આપખુદ વાક્ચતુર અને ચક્કરભમ્મર મગજવાળો હોય તેની સાથે કામ કરવું બહુ તકલીફ આપે તેવું કામ છે મને ખાતરી નથી કે હું એમને સમજાવી શક્યો હોઉં કે ભારત પોતાનો બચાવ પોતાના પૈસે કરે છે એટલું જ નહીં ભારતમાં બ્રિટિશ ફોજ છે તેનો નિભાવ પણ કરે છે બ્રિટન પર ભારતનું કરજ ઓછું કરવા માટે મને બે સિવાય ત્રીજો રસ્તો દેખાતો નથી કાં તો ભારતમાંથી આયાત બંધ કરો અથવા ભારતના સૈનિકોને બીજા મોરચાઓ પર ગોઠવો આમ બધું એમ દેખાડે છે કે મૂળ તો ચર્ચિલ જ હતો કે જેનો અભિપ્રાય સૌની ઉપર ભારે પડતો હતો અને બીજા પછી એના જ રાગે પોપટપાઠનું પુનરાવર્તન કરતા હતા પરંતુ બ્રિટન સરકારના વલણની અમેરિકામાં સખત ટીકા થતી હતી ચર્ચિલ છંછેડાયો અને એણે એનું સૌથી વધારે બદનામ મંતવ્ય બંગાળના દુકાળ અને લોકોના ભૂખમરાના સંદર્ભમાં જ ઓકી દીધું ૧૯૪૨ની ૧૧મી નવેમ્બરે એણે સંસદમાં કહ્યું આપણે જરાય મચક નહીં આપીએ હું બ્રિટિશ સામ્રાજ્યનો અંત લાવવા માટે રાજાનો પ્રથમ પ્રધાન નથી બન્યો ઍમરીએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે બીજા દિવસે જર્મનોની હારમાં મુકાય તેવા અધમ જંગલીઓ એમને ભારતમાંથી હાંકી કાઢે એ ચર્ચિલને એ વિચારમાત્ર અપમાન જેવો લાગતો હતો અને એ ઉન્માદી ઝનૂનની ચરમ સીમા પર પહોંચી ગયો હતો વિશ્વયુદ્ધ ચર્ચિલની મહત્વાકાંક્ષા નઝિમુદ્દીન સરકારની બેકાળજી અને જરઠતા વેપારીઓની લાલચ અને મુસ્લિમ લીગની નિર્લજ્જતાએ ૩૦ લાખ લોકોના જાન લઈ લીધા ભારતના ઇતિહાસનું આ દુઃખદ અને કાળું પ્રકરણ છે ૦૦૦ સંદર્ભઃ ૧ the indian annual register vol ii july december 1943 ૨ https scroll in article 873785 75 years since the bengal famine how much was churchills bias to blame for the death of millions મધુશ્રી મુખરજીના પુસ્તક churchill s secret warમાંથી લીધેલો એક અંશ 3 https www theguardian com world 2019 mar 29 winston churchill policies contributed to 1943 bengal famine study michael safi in delhi safimichael fri 29 mar 2019 like loading author dipak dholakia posted on 20 05 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 39 india slavery and struggle for freedom part 4 chapter 38 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩૮ ૧૯૪૨ના શહીદો આ બાજુ દેશમાં ભારત છોડો આંદોલનની ઊગ્રતા તો બે ત્રણ મહિનામાં ઓસરી ગઈ પણ એ ચાલતું રહ્યું અને લોકો પોતાનું બલિદાન દેતા રહ્યા મહાત્મા ગાંધીએ આંદોલનને છૂટો દોર આપી દીધો હતો પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા કોંગ્રેસના નેતાઓને દેશમાં સૂનકાર ભાસતો હતો આમ છતાં ૧૯૪૫માં વિશ્વયુદ્ધના અંતે સરકારે બધાને છોડવાનું શરૂ કર્યું ત્યારે એમના સત્કાર માટે ઠેકઠેકાણે હજારોની ભીડ ઊમટી પડી કદાચ નેતાઓને પણ આશ્ચર્ય થયું હશે કે લોકોમાં હજી પણ આઝાદીની જ્યોત જલતી હતી ખરેખર તો ૧૯૪૫ પછી જનતાએ જ કોંગ્રેસનું મનોબળ વધાર્યું સરકારી દમનને કારણે નેતાવિહોણી જનતા ઉલટી વધારે દૃઢતાથી અંગ્રેજ સરકારનો સામનો કરવા કટિબદ્ધ થઈ ગઈ હતી આજે રાજકારણમાં આગળ વધતાં પહેલાં ૧૯૪૨ના શહીદોને અંજલિ આપીએ તે પછી નેતાઓ પાસે આવતા અઠવાડિયે જશું અને આ લેખની શરૂઆતનો તાર સાંધશું ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ દેશમાં એક જ જણને આસામના કુશલ કુંવરને ફાંસી થઈ અને બાકી અસંખ્ય લોકો સરઘસો પર પોલિસના ગોળીબારમાં મૃત્યુને વર્યા પહેલાં કુશલ કુંવરની વાત કરીએ તે પછી ગુજરાતના શહીદોને અંજલિ આપીએ કારણ કે બધાને નામજોગ યાદ કરવાનું સહેલું નથી કુશલ કુંવર kushal konwar અને indianfolklore org કુશલ કુંવરનો જન્મ આસામના ગોલાઘાટ જિલ્લાના ગામ બલિજાન ચરિયાલીમાં ૧૯૦૫ના માર્ચની ૨૧મીએ થયો ૧૯૨૦માં એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ અસહકાર આંદોલનમાં કૂદી પડ્યા તે પછી જીવનનિર્વાહ માટે નોકરી કરી પણ ૧૯૩૬માં બધું છોડીને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું ૧૯૪૨માં ઑગસ્ટ ક્રાન્તિની શરૂઆત થતાં એમણે સરૂપાથર જિલ્લામાં કોંગ્રેસે બનાવેલી શાંતિ સેનાની સરદારી લીધી એ વર્ષના ઑક્ટોબરની દસમીએ સરૂપાથરના યુવાનોની મૃત્યુ વાહિની death squad ના કેટલાક ક્રાન્તિકારીઓએ એક મિલિટરી ટ્રેનને પાટા પરથી ઉથલાવી નાખી આમાં અસંખ્ય સૈનિકો માર્યા ગયા ધૂંવાંફૂંવાં થયેલી સરકાર આડેધડ ધરપકડો કરવા લાગી અનેક લોકો દમનનો ભોગ બન્યા ૧૩મી તારીખે કુશલ રેલવે સ્ટેશન તરફ જતા હતા ત્યારે પોલીસે એમને પકડી લીધા એમના બચાવમાં ઘણા વકીલો આગળ આવ્યા પણ શાંતિ વાહિનીનો એક સભ્ય પુલિન બરુઆ પોલીસનો સાક્ષી બની ગયો કુશલ કુંવર કનકેશ્વર કુંવર ધર્મકાન્ત ડેકા અને ઘનશ્યામ સૈકિયાને મોતની સજા કરવામાં આવી પણ કુશલ સિવાયના ત્રણ જણની દયાની અરજી મંજૂર કરીને એમની મોતની સજા ઘટાડીને દસ વર્ષની જેલની સજા અપાઈ કુશલ કુંવર કોઈ જાતના હિંસાત્મક કાર્યમાં માનતા નહોતા પણ એમણે ગેરકાનૂની કેસમાં પોતાનો બચાવ ન કર્યો ૧૫મી જૂને એમને વહેલી પરોઢે ફાંસી આપી દેવાઈ વિદેશી સરકારે છેક ૧૭૫૭થી જ હિંસાનો રસ્તો લીધો હતો અને કાનૂનને નામે અસંખ્ય ગેરકાનૂની હત્યાઓ કરી તેમાં કુશલ કુંવર અંતિમ હતા ગુજરાતના શહીદો ૧૯૪૨ વિરોધ દેખાવોમાં ભાગ લેનારા અને પોલીસની ગોળીથી અથવા જેલમાં થયેલા અત્યાચારોને કારણે કે અત્યાચારોને પરિણામે ગંભીર હાલતમાં છોડી દેવાયા પછી મૃત્યુ પામ્યા હોય તેવા સ્વાતંત્ર્યવીરો બધાં નામો અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે છે નામોનો ક્રમ કોઈનું વધારે કે ઓછું મહત્ત્વ દર્શાવતો નથી ૧ છોટાભાઈ પટેલઃ જન્મ ૧ ઑક્ટોબર ૧૯૦૮ ગામ ધુણાદરા જિલ્લો ખેડા ૧૮મી ઑગસ્ટે ડાકોરમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું ૨ ચીબાભાઈ પટેલઃ પિંજારત સૂરત ભારત છોડો આંદોલનમાં પોલીસે પકડ્યા અને જેલમાં અત્યાચાર ગુજાર્યો ઑક્ટોબરમાં જેલમાં જ મૃત્યુ ૩ ગોરધનદાસ રામીઃ જન્મ ૧૯૨૦ ગામ બાબરા જિલ્લો અમદાવાદ ૯મી ડિસેમ્બરે અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું ૪ ગોવિંદરાવ ઉતરાણકરઃ જન્મ ૧૫ માર્ચ ૧૯૧૭ મહેસાણા જિલ્લો એ ગ્રેજ્યુએટ હતા અને સ્થાનિકની સ્કૂલના હેડ માસ્ટર હતા ૨૫મી ડિસેમ્બરે વિસનગરમાં એક સરઘસ નીકળ્યું તેમાં ગોવિંદરાવ પણ હતા એક પોલીસ કોન્સ્ટેબલે શાંતાબેન પટેલ નામની એક મહિલા અને એના પિતા સાંકળચંદ પટેલ તરફ રિવૉલ્વર તાકી પણ એ ગોળી છોડી શકે તે પહેલાં ગોવિંદરાવે રિવૉલ્વર ઝુંટવી લેવાની કોશિશ કરી ત્યારે પોલીસે એમના પર જ ગોળીઓ છોડી દીધી ૧૯૪૩ની ૧૫મી જાન્યુઆરીએ એમનું હૉસ્પિટલમાં અવસાન થયું ૫ ગુણવંત માણેકલાલ શાહઃ જન્મ ૧૯૨૪ જિલ્લો અમદાવાદ ઉંમર ૧૮ વર્ષ ૯મી ડિસેમ્બરે એક સરઘસ પર પોલીસના ગોળીબારમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા ૬ કુમારી જયાવતી સંઘવીઃ જન્મ ૧૯૨૪ જિલ્લો અમદાવાદ ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૪૩ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયાં પોલીસ દળ સરઘસ પર ત્રાટક્યું ત્યારે નાસભાગમાં પડી ગયાં એ એમના માટે પ્રાણઘાતક બન્યું અને એ જ દિવસે એમનું અવસાન થયું ૭ ઝીણાભાઈ મેસુરિયાઃ ભારત છોડો આંદોલનમાં સક્રિય હતા પોલીસે એમની ધરપકડ કરી લીધી જેલમાં એમના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો એમાં એ સખત માંદા પડી ગયા તે પછી એમને છોડવામાં આવ્યા પણ બે ત્રણ મહિનામાં જ એ મૃત્યુ પામ્યા ૮ કાનજીભાઈ આણંદજી બારૈયાઃ જિલ્લો ભાવનગર એમના ગામમાં ૨૨મી ઑગસ્ટે સરકારના વિરોધમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયા પોલીસે ગોળીબાર કરતાં મૃત્યુ થયું ૯ કુમારી ડૉ પ્રભાવતીઃ સૂરત ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે જેલવાસ ભોગવ્યો ત્યાં અમાનુષી અત્યાચાર અને ભયંકર ગંદકીને કારણે બીમાર પડી ગયાં એમને છોડવામાં આવ્યાં પણ એ જ વર્ષમાં એમનું મૃત્યુ થયું ૧૦ મગનભાઈ પટેલઃ ગામ માતવડ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી ૨૨મી ઑગસ્ટે એમના ગામમાં જાહેર સભા મળી તેના પર પોલીસે ગોળીબાર કર્યો મગનભાઈ ઘાયલ થઈ ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું ૧૧ મણિલાલ પટેલઃ જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૨૨ ગામ ચાણસ્મા પાટણ મણિલાલ અને એમના ત્રણ ચાર મિત્રોએ ભારત છોડો આંદોલનમાં સત્યાગ્રહ કેમ કરવો તે શીખવવાનું પોતાના માથે લીધું એ ગામેગામ જતા ૧૮મી ઑગસ્ટે એક ગામેથી પાછા ફરતાં અડાસ રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે કેટલાક સિપાઈઓ એમના તરફ આવતા હતા મણિલાલ અને એમના મિત્રો જાતે જ પોલિસ તરફ આગળ વધ્યા પોલીસે પૂછ્યું ત્યારે એમણે પોતે સત્યાગ્રહી છે એમ કહ્યું એમણે એ પણ કહી દીધું કે અમારી ધરપકડ કરવી હોય તો કરી લો સિપાઈઓએ એક ક્ષણની પણ રાહ જોયા વિના ગોળીઓ વરસાવી એમાં મણિલાલના પ્રાણ ગયા ૧૨ મણિશંકર ધીરજલાલઃ જન્મ ૧૯૧૮ તાલુકો ડાકોર જિલ્લો ખેડા એમના ગામે ભારત છોડો આંદોલન માટે જાહેર સભા યોજાઈ તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા ૧૩ મનુભાઈ મહેતાઃ જિલ્લો રાજકોટ આઠમી ઑગસ્ટે આંદોલન શરૂ થયું તે સાથે જુદા જુદા ઠેકાણે સભાસરઘસો થવા લાગ્યાં ઑગસ્ટમાં જ આવા એક કાર્યક્રમ દરમિયાન પોલીસની ગોળીનો શિકાર બન્યા ૧૪ મનુભાઈ પટેલઃ જન્મ ૨૯ જુલાઈ ૧૯૩૦ ચકલાશી જિલ્લો ખેડા ઉંમર ૧૨ વર્ષ ભારત છોડો આંદોલનનું એક સરઘસ એમના ગામમાં જ નીકળ્યું આ બાર વર્ષનો છોકરો કશા પણ ભય વિના ત્રિરંગો લઈને નીકળ્યો પોલીસની ગોળીથી વીંધાઈ ગયો ૧૫ મોહન કાળાઃ ગામ પિલુદરા જિલ્લો મહેસાણા એમના ગામમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં જાન ગયો ૧૬ મોહનદાસ પટેલઃ દહેગામ જિલ્લો વડોદરા એમના ગામમાં સરઘસ નીકળ્યું એમાં એ જોડાયા અને પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યા ૧૭ મોહનલાલ પટેલઃ ગામ કાન્તિપુર જિલ્લો ખેડા પોલિસના ગોળીબારમાં માર્યા ગયા વિગતો ઉપર ૧૧ મણિલાલ પટેલ પ્રમાણે ૧૮ મોરારભાઈ પટેલઃ જ્ન્મ ૧૮૯૦ ખડી ફળિયા તા મહુવા જિલ્લો સૂરત ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું ૧૯ મોરારભાઈ પોચિયાભાઈઃ કરાડી જિલ્લો નવસારી ૨૨મી ઑગસ્ટે નીકળેલા સરઘસમાં પોલીસે કરેલા ગોળીબારમાં ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા ૨૦ નાનુભાઈ પટેલઃ ગામ કરજીસણ તાલુકો કડી જિલ્લો મહેસાણા એમણે ૧૯૩૦ના સવિનય કાનૂન ભંગ મીઠાનો સત્યાગ્રહ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો તે પછી ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા ૩૦મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોતને ભેટ્યા ૨ ૧ નારણભાઈ મોહનભાઈ પટેલઃ અમદાવાદ ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૨ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું પોલીસે એને વીખેરી નાખવા ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું ૨ ૨ નરહરિભાઈ રાવળઃ અમદાવાદના વિદ્યાર્થી ઑગસ્ટમાં એક સરઘસ નીકળ્યું તેમાં એમને પોલીસે પકડી લીધા જેલમાં પોલીસે એમના પર સિતમ વરસાવ્યો ૩૦મી ઑક્ટોબરે જેલમાં જ મૃત્યુ થઈ ગયું ૨ ૩ નાથાલાલ શાહઃ જન્મ ૧૯૨૩ ગામ રામપુરા જિલ્લો અમદાવાદ એક સરઘસમાંથી પોલીસે એમને પકડી લીધા ૯મી નવેમ્બર ૧૯૪૩ના રોજ જેલમાં પોલિસના અતિશય અત્યાચારને કારણે મૃત્યુ થયું ૨ ૪ નટવરલાલ વનમાળીદાસ શાહઃ તાલુકો નડિયાદ ૧૮મી ઑગસ્ટે ખેડામાં એક સભા પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં એમનો બલિ લેવાયો ૨ ૫ નવિનચંદ્ર વેરાગીવાળાઃ મૂળ સૂરતના પણ કલકત્તામાં રહીને ભણતા હતા ગાંધીજીએ ભારત છોડો નું એલાન કર્યું ત્યારે એમણે પોતાની કૉલેજની આસપાસ વિરોધ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો પોલીસે એમને પકડીને કોયમબત્તુરની જેલમાં મોકલી દીધા ત્યાં પોલીસના અત્યાચારને કારણે ૧૯૪૩ની શરૂઆતમાં જેલમાં જ અવસાન થયું ૨ ૬ પુષ્પવદન મહેતાઃ અમદાવાદ જિલ્લાના વતની ૧૯૪૩ની ૧૦મી જાન્યુઆરીએ અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં માર્યા ગયા ૨ ૭ રમણલાલ દેસાઈઃ મૂળ સૂરતના પણ નાગપુર રહેતા હતા ૧૯૪૨માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહમાં જોડાયા એમની ધરપકડ થઈ જેલમાં પોલીસે એમની સાથે પાશવી વ્યવહાર કર્યો નવેમ્બરમાં એમને પૅરોલ પર છોડવામાં આવ્યા પણ બહાર આવ્યા પછી થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા ર ૮ રણછોડભાઈ પટેલઃ જન્મ ૧૯૨૪ ખડી ફળિયા તા મહુવા જિલ્લો સૂરત ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું જૂઓ ઉપર ૧૮ મોરારભાઈ પટેલ ૨૯ રસિકલાલ જાનીઃ જન્મ ૧૯૨૬ અમદાવાદ ૯મી ડિસેમ્બરે સરઘસ પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું ૩ ૦ રતિલાલ પટેલઃ જન્મ ૧૯૧૭ ગામ ભાદરણ જિલ્લો ખેડા ૧૮મી ઑગસ્ટે પોલીસે વીંધી નાખ્યા વિગતો ૧૧ મણિલાલ પટેલ અને ૧૭ મોહનલાલ પટેલ ૩ ૧ શંકરભાઈ ધોબીઃ જન્મ ૧૯૨૮ તાલુકો ડાકોર જિલ્લો ખેડા ૧૪ વર્ષનો વિદ્યાર્થી ગામમાં સરઘસ નીકળ્યું તેને રોકવા માટે પોલિસે ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું ૩ ૨ ડૉ શિવલાલ પટેલઃ જન્મ ૧૯૦૨ ગામ જેતલપુર તા દસ્ક્રોઈ જિલ્લોઃ અમદાવાદ ભારત છોડો આંદોલનમાં ભાગ લેવાના આરોપસર ૧૩મી ડિસેમ્બરે એમની ધરપકડ થઈ જેલમાં અમાનુષી અત્યાચારને કારણે ૧૯૪૩ના મે મહિનાની ૨૦મીએ જેલમાં જ મૃત્યુ થયું ૩ ૩ શિરીષકુમારઃ જન્મ ૧૯૨૬ ઉંમર ૧૬ વર્ષ સૂરત એમણે સરકાર વિરોધી ચોપાનિયાં વહેંચ્યાં ૧૦મી ઑગસ્ટે નંદરબારમાં વિદ્યાર્થીઓનું સરઘસ નીકળ્યું તેની આગેવાની લીધી મંગળ બજાર પાસે પોલીસે એમને રોક્યા પણ વિદ્યાર્થીઓએ પરવા ન કરી એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો તો પણ વિદ્યાર્થીઓ ન અટક્યા માણેક ચોક સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો શિરીષ કુમાર છોકરીઓને ગોળીબારથી બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે ઘાયલ થયા અને હાથમાં ઝંડા સાથે જ મોતને ભેટ્યા ૩ ૪ સોમાભાઈ પંચાલઃ જન્મ ૧૯૨૭ ગોકુલપુરા જૂનું વડોદરા રાજ્ય હવે જિલ્લો પંચમહાલ વડોદરામાં ભારત છોડો ના સમર્થનમાં સરઘસ નીકળ્યું તેના પર કોઠી પાસે પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોત થયું ૩ ૫ ઠાકુરભાઈ દેસાઈઃ ગામ સુજાન સૂરત ઑગસ્ટ મહિનામાં પોલીસે એમને પકડી લીધા જેલમાં એમના પર સખત જુલમો થયા ઑક્ટોબર કે નવેમ્બરમાં એમને છોડી દેવામાં આવ્યા ૩ ૬ ઉમાકાન્ત કડિયાઃ જન્મ ૧૫ નવેમ્બર ૧૯૨૧ અમદાવાદ એમને નાનપણથી જ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ હતો નવમી ઑગસ્ટે અમદાવાદના ખાડિયા...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • બંગાળનો દુકાળ
  • કુશલ કુંવર
  • Dipak Dholakia

Verified site has: 184 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-184


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Tue, 18 Aug 2026 02:31:35 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2021/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Tue, 18 Aug 2026 02:31:37 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 27.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=1059.0

Meta Tags

title="2021"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2021 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during May 2021"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size56763
load time (s)1.296674
redirect count1
speed download43798
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"