If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2021/10 - 2021.

site address: wallsofignorance.wordpress.com/2021/10/ redirected to: wallsofignorance.wordpress.com/2021/10

site title: 2021

Our opinion (on Sunday 23 August 2026 7:07:00 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=4 posts published by Dipak Dholakia during October 2021;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, વચગાળાની, સરકારમાં, જિન્નાનું, ડાયરેક્ટ, એક્શન, મહિનો, ઓક્ટોબર, 2021, 62, 61, 60, 59, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૬૨, મુસ્લિમ, લીગનો, પ્રવેશ, ૬૧, કોંગ્રેસ, ૬૦, ૫૯,

Text of the page (most frequently used words):
અને (136), મુસ્લિમ (50), નથી (35), માટે (34), કહ્યું (33), એમણે (33), કોંગ્રેસ (33), કરી (32), #ઓક્ટોબર (31), 2021 (31), નવેમ્બર (29), સપ્ટેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2024 (28), પછી (28), હતું (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), freedom (25), સરકાર (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), struggle (24), હતો (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), જિન્નાએ (22), વચગાળાની (20), પરંતુ (20), india (19), નહીં (19), હતી (19), 2013 (18), 2022 (18), and (18), કર્યો (18), હતા (18), slavery (17), for (17), હોય (17), 2011 (16), બીજા (16), બ્રિટિશ (16), હવે (16), એમને (16), વાઇસરૉય (16), ડાયરેક્ટ (15), કોઈ (15), જિન્ના (15), 2014 (14), લીગે (14), દિવસે (14), સાથે (14), રીતે (14), વાઇસરૉયે (14), અલી (14), નહેરુ (14), 2025 (13), dipak (13), ભારત (13), સરકારમાં (13), તૈયાર (12), બધા (12), કોંગ્રેસે (12), લીગને (12), વચ્ચે (12), લીગ (12), નાણા (12), dholakia (11), indian (11), આપણે (11), ૧૬મી (11), સામે (11), વાત (11), જોઈએ (11), સ્વીકારી (11), એટલે (11), નહેરુએ (11), કંઈ (11), પ્રતિનિધિ (11), ખાતું (11), આઝાદી (10), હું (10), જિન્નાને (10), કરવા (10), પોતાના (10), કૅબિનેટ (10), મુસલમાનો (10), ગયા (10), કારણ (10), એને (10), દીધી (10), તરીકે (10), આમંત્રણ (10), ઍક્શન (9), વિશે (9), આપ્યો (9), થયા (9), પાકિસ્તાન (9), એમાં (9), તેમ (9), હિન્દુ (9), શકે (9), માત્ર (9), સરકારની (9), એવું (9), martyrs (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), નિર્ણય (8), અમે (8), તમે (8), છીએ (8), મુસલમાનોને (8), ખાન (8), વધારે (8), રહ્યા (8), વખતે (8), બધી (8), એમની (8), લીગના (8), લિયાકત (8), શરૂ (7), મારી (7), ચર્ચા (7), જાહેર (7), ઠરાવ (7), પોતાનો (7), સરકારે (7), રહે (7), ફરી (7), લીધું (7), તેમાં (7), કરે (7), મૂકી (7), લીધો (7), ત્યારે (7), ઑગસ્ટે (6), હશે (6), વિના (6), આજે (6), આપી (6), બહાર (6), કરતાં (6), એની (6), વિરોધ (6), છતાં (6), કર્યું (6), બનાવવાનું (6), થશે (6), રહેશે (6), કોંગ્રેસને (6), સુધી (6), કામ (6), તરત (6), થયું (6), એવી (6), આવી (6), કરવાની (6), મુસલમાન (6), એણે (6), પ્રમાણે (6), ત્યાં (6), મને (6), ભારતના (6), કરો (5), like (5), બારી (5), મહિનો (5), નવી (5), શોધો (5), history (5), the (5), તેની (5), લીગની (5), મળી (5), કેમ (5), રહી (5), કર્યા (5), સૂચન (5), રજૂ (5), થાય (5), ભાગ (5), એનો (5), અસ્વીકાર (5), કરીને (5), કોંગ્રેસની (5), સંમત (5), વાંધો (5), નહોતો (5), નીકળી (5), પડતી (5), દરમિયાન (5), જવાહરલાલ (5), પડી (5), વાતચીત (5), પાડી (5), કરશે (5), લાગ્યું (5), કદાચ (5), હિન્દુઓ (5), સભ્યો (5), ગયો (5), તેને (5), પાંચ (5), પત્રકાર (5), પરિષદમાં (5), સહકાર (5), સરદાર (5), ફાળવણી (5), લખ્યું (5), તમને (5), આપ્યું (5), વાઇસરૉયને (5), કોંગ્રેસમાં (5), રૂઢીચુસ્ત (5), અધિકાર (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), webgurjari (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), annual (4), register (4), vol (4), july (4), dec (4), 1946 (4), સંદર્ભઃ (4), ૦૦૦ (4), આના (4), કારણે (4), કાર્યક્રમ (4), જવાબ (4), યુદ્ધ (4), માગતા (4), એના (4), ચાલુ (4), ૨૯મી (4), જુલાઈએ (4), કરવાનો (4), સરકારના (4), આપવાની (4), આવે (4), મૌલાના (4), પટેલ (4), રક્ષણ (4), નિવેદન (4), શું (4), જેવું (4), કર્યાં (4), લીગીઓએ (4), જગ્યાએ (4), કલકત્તા (4), કોમી (4), બની (4), સંભાળી (4), સરકારને (4), સિવાય (4), પડે (4), પ્રકરણ (4), અંતિમ (4), તબક્કો (4), ૧૯૩૫થી (4), ૧૯૪૭ (4), ચંદ્ર (4), સૌથી (4), અસર (4), પાસે (4), માર્યા (4), સુહરાવર્દીએ (4), એવા (4), બીજી (4), મદદ (4), તમારી (4), દુકાનો (4), થયો (4), સૈયદ (4), એમના (4), ધીમે (4), કરવું (4), જાય (4), બરાબર (4), ગૃહ (4), નીમણૂક (4), પત્રવ્યવહાર (4), હોત (4), દિલ્હી (4), મારે (4), માને (4), બહુ (4), કહેવું (4), this (3), wordpress (3), com (3), other (3), પસંદ (3), દ્વારા (3), કલકત્તામાં (3), બંધ (3), જાહેરાત (3), પસાર (3), મિશનની (3), સ્વીકાર (3), બન્ને (3), સ્વીકાર્યું (3), તટસ્થ (3), સમય (3), આવ્યો (3), લોકો (3), જરૂર (3), જશે (3), સલાહ (3), થયાં (3), ગુસ્સો (3), આપણી (3), ભૂલ (3), શબ્દોમાં (3), સંઘ (3), સરકારનું (3), માની (3), બંધારણ (3), જઈએ (3), આપણા (3), બેઠક (3), મુદ્દા (3), પહેલાં (3), ગાંધીજી (3), વલ્લભભાઈ (3), એમનું (3), ઉકેલ (3), વિરુદ્ધ (3), ખાસ (3), ટીકા (3), વર્ષ (3), બ્રિટનની (3), પક્ષો (3), પક્ષને (3), ગાંધીજીના (3), વાતો (3), એક્શન (3), ૧૯૪૬ની (3), દેશમાં (3), શાંતિ (3), બંધારણસભા (3), તેનો (3), પ્રમુખ (3), મિશન (3), લાગ્યા (3), જોડાવાનો (3), રચના (3), દરખાસ્ત (3), એકલી (3), અંતે (3), જિન્નાનું (3), સમાચાર (3), જવાબમાં (3), અવિશ્વાસની (3), તરફેણમાં (3), બોલતાં (3), આપતાં (3), લાગતું (3), પ્રસાદ (3), પોતે (3), દોર (3), સહિત (3), મળ્યા (3), કોઈને (3), પોલીસ (3), કહી (3), જાઓ (3), દીધું (3), લાશો (3), રાષ્ટ્રવાદી (3), લીગનો (3), આવ્યા (3), ઉપયોગ (3), બને (3), બનાવી (3), ઑગસ્ટ (3), જિલ્લા (3), હિંસા (3), માગ્યો (3), શરત (3), બોઝ (3), હેઠળ (3), એમાંથી (3), શિડ્યૂલ (3), કરવાનું (3), સભ્ય (3), નામો (3), નામ (3), આવશે (3), ઑફર (3), રાખે (3), ૧૫મીએ (3), અહીં (3), એક્ઝીક્યુટિવ (3), કાઉંસિલ (3), શક્ય (3), તમારા (3), અમને (3), મળવા (3), છું (3), પ્રતિનિધિત્વ (3), પડશે (3), ખાને (3), દરેક (3), રાજી (3), નેતા (3), કોંગ્રેસના (3), મુસ્લિમોના (3), ઑક્ટોબરે (3), અધિકૃત (3), યોગ્ય (3), મજૂર (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 373 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), ઍક્શનને (2), આવતા (2), અઠવાડિયે (2), જોઈશું (2), કરું (2), વર્કિંગ (2), કમિટી (2), દિન (2), પૂછ્યા (2), ખિતાબો (2), ગણાવ્યા (2), માર્ગ (2), લઈએ (2), ત્રીજા (2), પ્રત્યે (2), અપીલ (2), વિદેશી (2), આપેલા (2), પાછા (2), ફિરોઝ (2), બેઠા (2), એવો (2), હિન્દુસ્તાનને (2), અલગ (2), શબ્દોમાંથી (2), અર્થ (2), કહેશે (2), આખું (2), ચુપકે (2), નૂને (2), અંગ્રેજો (2), દીધો (2), ઠરાવો (2), બોલ્યા (2), બ્રિટન (2), કરતા (2), યોજનામાં (2), રસ્તો (2), સભામાં (2), અંગ્રેજોને (2), લડવા (2), ઘણા (2), લાંબા (2), પાલન (2), દેવી (2), વિચાર (2), લૉર્ડ (2), પૅથિક (2), લૉરેન્સે (2), અર્થઘટન (2), જોડાય (2), સારું (2), જોડાવા (2), યોજના (2), ખરો (2), હિન્દુસ્તાનના (2), આકરી (2), જુદાં (2), ગ્રુપો (2), જવા (2), દેવા (2), માગે (2), સંપૂર્ણ (2), શકશે (2), હિન્દુસ્તાની (2), નુકસાન (2), જનસમુદાયને (2), સામાન્ય (2), વિરોધી (2), બંધારણીય (2), માન્યું (2), આંદોલન (2), સરઘસો (2), સળગી (2), ઊઠ્યું (2), દાવાનળ (2), ઇતિહાસમાં (2), great (2), calcutta (2), અમુક (2), મેનું (2), ૧૯૪૨માં (2), આવ્યું (2), મહિને (2), જૂનના (2), નિવેદનનો (2), જોડાવાની (2), મળ્યું (2), શકાય (2), લીધા (2), બીજો (2), હજી (2), જોઈ (2), આશામાં (2), પક્ષ (2), બંધારણસભામાં (2), જવાનો (2), બનાવવા (2), નહોતું (2), રમખાણોની (2), કોઈની (2), કલકતાની (2), રમખાણોના (2), હિન્દુઓએ (2), નાખ્યા (2), આગળ (2), મતદાન (2), દરખાસ્તની (2), કરનાર (2), ત્રણ (2), ઍસેમ્બ્લીમાં (2), પ્રીમિયર (2), સંકેત (2), લીગમાં (2), જોડાયા (2), સુહરાવર્દી (2), ગુંડા (2), રમખાણ (2), જવાબદાર (2), દેવાઈ (2), હાથમાં (2), રહ્યાં (2), ઘાયલ (2), વિસ્તારોમાં (2), દીધા (2), બન્યું (2), મદદથી (2), લીધી (2), આથી (2), કંટ્રોલ (2), પોલીસને (2), સ્ટ્રીટ (2), મલબા (2), ખબર (2), હુમલો (2), લેંગે (2), ભીડ (2), લીગવિરોધી (2), નૌશેર (2), ત્રાટકી (2), આપીને (2), નાખ્યું (2), પોતાની (2), ખોલી (2), મુસલમાનોની (2), ખૂન (2), કરવામાં (2), સુહરાવર્દીની (2), પ્રવેશ (2), મુસલમાનોનું (2), મોટી (2), હથિયારો (2), દેશી (2), હુમલા (2), શરુ (2), નાખવા (2), વસ્તી (2), બધાં (2), સ્ત્રીઓ (2), કરવો (2), ૧૫મી (2), બીજું (2), તેના (2), રાખવી (2), શહીદ (2), સંયુક્ત (2), યાદ (2), મુસલમાનોએ (2), મુસલમાનોના (2), બંગાળમાં (2), પરવા (2), વધુ (2), બાબતો (2), હોન (2), મથાઈ (2), વ્યવહાર (2), આસફ (2), રાજેન્દ્ર (2), જગજીવન (2), રામ (2), આરોગ્ય (2), શિક્ષણ (2), શફકત (2), અહેમદ (2), ધારાકીય (2), સેવા (2), ઝહીર (2), રાજગોપાલાચારી (2), ભાભા (2), ખાતાંઓની (2), મુંબઈમાં (2), મૂળ (2), એટલું (2), કાસ્ટનો (2), સભ્યોની (2), મુદ્દો (2), દાવો (2), મુસલમાનની (2), છૂટ (2), તેમાંથી (2), ૨૨મી (2), પત્ર (2), લખીને (2), સ્પષ્ટ (2), જિન્નાની (2), પરથી (2), મુસ્લિમોને (2), પંડિત (2), બદલે (2), આશા (2), આપવા (2), બનાવશે (2), જોતાં (2), વાઇસરૉયનું (2), સ્થાન (2), એનાં (2), પરિણામ (2), આપે (2), મારા (2), થોડા (2), શબ્દો (2), માનીએ (2), જઈને (2), સ્થિતિને (2), નિર્ણયની (2), સમસ્યાનો (2), સાંજે (2), સ્થિતિ (2), ઇચ્છા (2), કરતી (2), આપવું (2), નહેરુને (2), રાખવા (2), મુખ્યત્વે (2), અલીએ (2), ટેકો (2), બજેટ (2), ખાતાની (2), મંજૂરી (2), માગણી (2), હાથી (2), કહો (2), જવાબદારી (2), ધનવાન (2), તેઓ (2), અંદર (2), લડતા (2), ચુનરીગર (2), અબ્દુર (2), નિશ્તાર (2), ગઝનફર (2), જોગેન્દ્ર (2), નાથ (2), મંડલ (2), ખાતાંની (2), વલણ (2), પક્ષની (2), મુસ્લિમોની (2), ચૂંટવાના (2), નિયંત્રણ (2), સ્વીકારતી (2), જણાય (2), ચૂંટવાનો (2), લાગે (2), શરૂઆત (2), ચમત્કાર (2), આપ્યાં (2), બાજુથી (2), યાદી (2), ભાષણ (2), ઊભું (2), બધું (2), ભારતમાં (2), દુશ્મન (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, મોતનું, તાંડવ, ખેલાયું, વિગતો, નીતિમત્તાની, ૩૦મીએ, મનાવવાનો, પત્રકારોએ, સવાલો, સવાલ, અહિંસાત્મક, વાળતાં, ઇચ્છતા, હશો, સંકોચે, ખિતાબધારીઓએ, છોડવાની, ઠરાવોને, ઐતિહાસિક, કદી, બંધારણનો, છોડ્યો, પહેલી, વાર, આંદોલનનો, મહત્ત્વના, યોજનાનો, પહેલાંનો, અન્યાયભર્યા, વ્યવહારનો, સીધો, દેવાનો, આદેશ, સર્વાનુમતે, અબ્દુલ, હમીદ, કાઝીએ, નૂનનું, અંગ્રેજી, હકુમતની, અપાવે, વક્તા, હસરત, મોહાની, તેમની, ક્રાન્તિકારી, પગલું, લેવાની, હિન્દુસ્તાન, ક્ષણનો, વિલંબ, ક્રાન્તિ, પ્રખ્યાત, નઝ્મ, રાત, શાયર, સામેનો, મોરચો, જીતે, લડવાની, બહાદુરીનાં, દર્શન, વક્તાઓ, તેમનાં, ભાષણોમાંથી, ફલિત, થતી, હતીઃ, ચોખ્ખા, સ્વીકારવી, જેવી, વ્યવસ્થાનો, આદર્શ, વળીએ, હાલ, પૂરતા, પોતાને, ભૂંસી, નાખીએ, ચૂપ, ભગાડે, જોયા, કરીએ, અંગ્રેજ, શત્રુઓ, અંદરોઅંદર, ભગાડી, મૂકે, સક્રિય, બનશું, જાણીએ, લડવું, બહાદુરો, હકુમત, ચલાવી, રાતે, સાડાનવે, ગાળા, ટૂંકા, ગાળાની, યોજનાઓ, મિશને, શબ્દોનું, યોજનાને, આખી, નકારી, સુધારા, સૂચવવા, બાબતમાં, સ્ટ્ફર્ડ, ક્રિપ્સે, સમજાવ્યા, ગાળે, એનું, ગમે, હમણાં, મનફાવતું, થવા, દેતી, નહોતી, કોયડાનો, બનાવો, ઓછું, નહેરુના, વલણની, પ્રાંતોને, ગ્રુપ, બનાવાય, પ્રાંત, ગ્રુપમાંથી, માગતો, ફગાવી, બહુમતી, રહેવાની, આમસભામાં, યોજનાનું, ઉલ્લંઘન, કરવાથી, મંતવ્ય, પવિત્ર, માનશે, જીવન, બંધારણવાદી, વ્યાપક, આવરી, લેતા, કાર્યક્રમોનો, સદાયના, રાજકીય, ઘટનાચક્રમાં, માણસને, સાંકળવાના, હાકલ, સત્તાવાળાઓએ, અહિંસક, ખ્વાજા, નસીરુદ્દીને, અહિંસા, બંધાયેલા, સત્તાવાળાઓ, સમજ્યા, આંખ, મીંચામણાં, આખા, સભા, યોજ્યાં, એકમાત્ર, ભડકી, ઊઠ્યો, ઘટના, killing, જાણીતી, આઝાદ, પાસેથી, પ્રમુખપદ, ગાંધીજીએ, મિશનના, નિવેદનનું, સૂચનો, બંધનકર્તા, લાઇન, પકડી, સ્વીકારવા, ગ્રુપિંગનો, ૧૯૪૦માં, બન્યા, જેલમાં, ગેરકાનૂની, સંગઠન, ૧૯૪૫, કોંગ્રેસનું, ગયું, જૂને, લંડન, પાછું, ફર્યું, બનાવવાની, મહિના, જાણવા, મૂકવાનું, સમજાવવામાં, કાર્યકરોને, દેખાડવું, ખાટુંમોળું, કેબિનેટ, સભાની, મુત્સદીગીરી, વાપરીને, સ્વીકાર્યો, પણ૧૬મી, જૂનની, ચોખ્ખું, કહેવાય, એવામાં, અધિકારીઓની, નિયુક્તિ, બનાવવાનો, ભરાયા, ઓઠા, વાપરવા, શક્યું, ગુસ્સામાં, killings, noakhali, genocide, દિનેશ, શહા, અશોક, દાસગુપ્તા, પ્રથમ, આવૃત્તિ, ૨૦૧૧, કલકત્તાના, ઇતિહાસનાં, ગોઝારાં, છેવટ, રમખાણોનો, ફેલાતો, રમખાણો, કરવાં, જાણતા, રોકવાનો, ઉપાય, હોતો, ઠંડી, તેનાં, સાત, અઠવાડિયાંમાં, નોઆખલી, હજારો, કતલે, આમના, ફેલાયા, બિહારમાં, બંગાળનાં, રહેંસી, ભાગલા, વખતની, મારકાપમાં, વિગતમાં, યુરોપિયન, કમ્યુનિસ્ટ, ભારતીય, ખ્રિસ્તીઓમાંથી, સભ્યે, કોંગ્રેસમાંથી, પક્ષપલ્ટો, ડિપ્રેસ્ડ, ક્લાસના, સાઇડમાં, ઊડી, ચર્ચામાં, ભૂતપૂર્વ, ફઝલુલ, હકે, શાસનનાં, આંખમિંચામણાંનો, શાસનનો, અંત, અરસામાં, મહાસભાના, શ્યામા, મુખરજીએ, કલકત્તાનો, મોટો, ગુંડો, ખિજાઈને, મુખરજીને, મોટા, ચર્ચાનો, આક્ષેપ, સભાસરઘસો, યોજવા, શાંતિથી, પાર, તોફાનો, કરાવ્યાં, શહેરમાં, ૧૪૪મી, કલમ, લાગુ, મિલિટરીએ, ચોથા, મિલિટરીનો, પ્રભાવ, દેખાવા, લાગ્યો, તોફાનોની, ઘટનાઓની, સંખ્યા, તીવ્રતા, ઘટવા, લાગી, પાંચમા, અવશેષો, સ્થપાઈ, રમખાણોમાં, હજારથી, લાખોની, સંપત્તિને, પારાવાર, બધાની, શહેરના, પાડોશીઓએ, એકબીજાનું, બહારથી, ઘૂસવા, બાજુ, મધ્યમ, વર્ગના, શિક્ષિત, તત્ત્વો, નમતું, જોખીને, ફરજ, સંગઠિત, સામનો, નેતાઓએ, પોલીસની, બંદુકો, લાઇસન્સો, હોવા, કબજામાં, ગુંડાઓને, છૂટો, તોફાનીઓને, મોકો, મળવાનું, તંત્ર, ખુલ્લી, રૂમમાં, મળતા, સંદેશના, અધિકારીઓ, દેતા, અથવા, કાલી, માતા, જાતે, રૂમનો, કબજો, પડવાનો, હુકમ, અધિકારી, કોશિશ, રોકી, દેતો, ખૂનની, હોળી, ખેલાઈ, પાર્ક, વિસ્તારમાં, નિવૃત્ત, ઍડીશનલ, જજની, હત્યા, ટોળાથી, બચવા, છોકરો, ભાગતો, બચાવતાં, માર્યો, હુગલીમાં, ચાલતી, નાવોમાં, ચડીને, ખલાસીઓને, હુલ્લડબાજોએ, લોકોને, ડુબાડી, દિવસમાં, સત્તાવાર, આંકડા, ૨૭૦, ૧૬૦૦, ઠેરઠેર, ભડકે, બળતી, ઘરોના, જમીન, રઝળતી, આકાશમાં, મિજબાનીની, ઝળુંબતાં, ગીધોએ, કલકત્તાને, નવું, વિકૃત, રૂપ, ગીધો, એકઠાં, જોઈને, લાશ, ખરાબ, મટિયાબુર્ઝમાં, પાંચસો, ઑડિયા, મજૂરોને, સાથી, મોતને, ઘાટે, ઉતારી, દેવાયા, ટોળાંઓ, જેવાં, સ્લોગનો, પોકારવા, લીગીઓના, નિશાન, ઉપરાંત, અલીના, કુટુંબને, પોલીસે, થાણા, પહોંચાડી, દીધાં, ખેદાનમેદાન, ઘરના, ઝંડો, લહેરાવ્યો, કરેલી, હડતાળમાં, કેટલાયે, દુકાનદારોએ, ઘણી, ભીડનો, મુકાબલો, ટોળાં, ફાવ્યાં, લુંટાઈ, સળગાવી, માલિકોનાં, ગયાં, ટોળાંઓમાં, જાણીતા, ગુંડાઓ, જેમને, તરીપાર, આંખમિંચામણાં, પૂર્વ, કૉલેજની, હૉસ્ટેલ, રિવૉલ્વરોનો, છૂટથી, ઑગસ્ટની, સવારથી, સરઘસમાં, ઍમહર્સ્ટ, માનિકતલા, બેલિયાઘાટા, ઝનૂન, તેવું, સંખ્યામાં, ગુંડાઓની, ટોળકીઓ, ઝંડા, લાઠીઓ, બોમ્બો, પડ્યા, હિન્દુઓની, ફેક્ટરીઓ, બાળવી, લૂંટવી, લૂંટનો, માલ, ઑફિસમાં, જમા, કરાવવો, કાયદાનો, ભંગ, લઈને, ફરવું, હિન્દુઓને, નાખીને, ઘટાડવી, મંદિરો, તોડી, પાડવાં, કોંગ્રેસી, નેતાનું, ૧૮મી, ઑક્ટોબર, ૧૯૪૬થી, બળાત્કાર, ઉઠાવી, જવી, હિન્દુઓનો, સામાજિક, આર્થિક, બહિષ્કાર, સૂચનાઓનું, સરક્યુલર, ખાનગી, મુસલમાનોમાં, ફરતું, મુખ્ય, હતાઃ, જાનફેસાની, ફતેહ, બધાને, હિન્દુની, હડતાળ, હાવડા, મટિયા, બુર્ઝ, હુગલી, પરગણાના, લત્તાઓમાંથી, કાફલાઓ, અખાડાનું, આયોજન, બપોરે, સરઘસોમાં, નીકળીને, ઑક્ટરલૉની, મેમોરિયલ, મીનાર, પહોંચે, બંગાળના, હુસેન, સુહરાવર્દીના, પ્રમુખપદે, યોજાનારી, જિલ્લાઓની, રૅલીમાં, શુક્રવારે, મસ્જિદોમાં, મુનાજાતો, નમાઝ, સેક્રેટરીએ, રમઝાન, ચાલતો, અપાવતાં, અલ્લાહની, મહેર, દુઆઓ, માગવાની, જેહાદનો, કુરાન, મહિનામાં, ઊતર્યું, પયગંબરની, સરદારી, નીચે, હજાર, મક્કા, જીતી, અરબસ્તાનમાં, ઇસ્લામમિયા, ઉમ્મત, ઇસ્લામી, કોમ, સ્થાપના, ૧૩મી, ઑગસ્ટના, star, indiaએ, ઘડેલો, પ્રકાશિત, કાર્યક્રમનો, નીતિમત્તાને, નેવે, આચરવા, માટેનું, ખુલ્લું, જોવા, ગુસ્સા, છાપાંઓ, સંસ્થાઓએ, ઝેરીલો, પ્રચાર, રજા, અંકે, પક્ષોનો, કૉમનવેલ્થ, સંરક્ષણ, બલદેવ, સિંઘ, માહિતી, પ્રસારણ, નાણાં, સંપર્ક, માટેના, ટ્રાન્સપોર્ટ, રેલવે, કૃષિ, અન્ન, શ્રમ, કલાઓ, પોસ્ટ, હવાઈ, ઉદ્યોગ, પુરવઠો, વર્ક્સ, ખાણો, વીજળી, કમિટીઓ, સપ્ટેમ્બરની, બીજીએ, નહેરુની, આગેવાની, સત્તાનાં, સૂત્રો, લીધાં, છેવટે, આઠમી, વૅવલે, લખી, મોકલશે, ટૂંકમાં, સાંઠગાંઠ, ઔપચારિકતા, નિભાવવા, મહાત, ખાધી, બધો, રોષ, ઠાલવ્યો, સીટોની, ફાળવણીની, ફૉર્મ્યુલા, અન્ય, આમાં, સમાન, રહ્યું, કાસ્ટને, અન્યાય, કોંગ્રેસનો, લઘુમતીના, જરૂરી, છેલ્લો, એટલા, પક્ષે, નીમેલા, સભ્યોને, નીમી, નીમવાનો, વાઇસરૉયના, બ્રોડકાસ્ટ, ટિપ્પણી, જુલાઈ, ૮મી, થયેલો, પાડ્યો, દેખાડવા, માગ્યાં, ગેરરસ્તે, દોરનારું, કથન, ચાર, ટીપ્પણી, રેડિયો, પ્રતિનિધિઓનાં, આપશે, કૅબિનેટમાં, લેવામાં, ચક્રવર્તી, કોવરજી, હોરમસજી, સામસામાં, નિવેદનો, થતાં, દિલ્હીમાં, ૨૪મીએ, સરકારનાં, કહેવાને, શરણાગતી, સત્યની, નજીક, સંમતિ, આવું, બધાનો, મળશે, આજના, સંજોગોમાં, આપતી, અટકી, ચાલે, જાણ, એકલે, હાથે, સ્પષ્ટતા, તદ્દન, સ્વતંત્રતાથી, ટેકનિકલ, દૃષ્ટિએ, જેમનું, વિશ્વાસ, વડા, વીટોની, સત્તા, ભારે, વાઇસરૉયની, ઍક્ઝીક્યુટિવ, વાપર્યા, વહીવટમાં, તેટલી, વધુમાં, વાતનો, ફોડ, સમજો, શકતા, અફસોસ, થશો, ફેરવિચારણા, કરશો, આનંદ, લાવવા, હંમેશાં, નવો, રાખી, શકું, કાલે, મળીએ, ૧૭મીની, સવારે, નીકળીશ, જાણતો, આનો, સોંપ્યું, સ્વીકારવાનું, વતી, શોધવા, વાગ્યે, ખુશીથી, સ્વાભાવિક, અમારી, સૌનું, તેવી, સ્થિતિમાં, કરવી, સહકારની, બીજે, ક્યાંય, માગું, ૧૪મીએ, વર્ધાથી, રવાના, થઈને, મુંબઈ, પહોંચીશ, ૧૭મીએ, મુંબઈથી, જઈશ, મળ્યાના, બનાવવામાં, એમનો, ઓચિંતા, ફેરવીને, જોડાવાનીયે, અણધાર્યું, ધારતા, રચવાનું, ફળી, નિરાશાનું, ભયંકરતાનું, ટાંકણે, ઉપર, મીઠું, ભભરાવ્યું, કોરાણે, ૧૨મી, હાઉસે, પાડ્યું, નામદાર, રાજાની, સંમતિથી, રચવાની, જેનો, કોંગ્રે, પ્રમુખે, દિવસોમાં, અંગે, wins, maulana, abul, kalam, azad, muslims, against, partition, shamsul, islam, લાગવા, માંડ્યું, દાખલા, ધનવાનોને, કાબૂમાં, દરખાસ્તો, ઉદ્યોગપતિઓને, સંપત્તિ, વ્યાવસાયિક, તકોમાં, કાપ, મૂકીને, બીજાને, લાભ, આપવાનો, અચૂકપણે, સમાનતામાં, માનતા, વર્ગ, પછાત, આપવામાં, રાજાજી, પટેલે, ખાનની, દરખાસ્તોનો, ખુલ્લો, ફેબ્રુઆરી, ૧૯૪૭માં, ઉપરછલ્લી, જાહેરાતોને, અનુરૂપ, બનાવ્યું, હેતુ, જુદો, ઑફિસ, પટાવાળો, નીમવો, નીમવાનું, ચલાવ્યું, ગ્રાંટની, ધ્યાન, દોરવામાં, કહે, શબ્દથી, થતા, ખુશ, રાખવામાં, નાનું, નાની, વાતોથી, એથી, હકીકત, બદલાતી, ગધેડાને, તેથી, ગધેડો, કહેતા, મરજીથી, ચલાવશે, શેહ, શરમ, માનવાનો, ઇનકાર, કાઉંસિલના, ઉપપ્રમુખ, મીટિંગોનું, સંચાલન, વિશેષાધિકાર, કહીએ, સભ્યને, લોકોના, હિતમાં, પરસ્પર, સુમેળ, સહકારથી, સંકલ્પ, હોવાં, હમણાંના, રચાઈ, સામૂહિક, કરીશ, રાષ્ટ્રો, પૂરી, મળે, અગત્યની, જેમાંથી, મળતો, ખાતા, પ્રધાનોએ, ભલા, વ્યાપાર, આને, પ્રધાનોનાં, ખાતાંઓમાં, ફેરફાર, સમક્ષ, કેટલીક, શરતો, મહત્વનાં, સમાનપણે, થવી, ૨૫મી, સામેલ, સૂચવ્યા, ભલામણ, પ્રધાન, આઝાદનું, પ્રાંતોનો, વિષય, સેંટ્રલ, કેબિનેટે, છોડવા, નહોતા, ટેકનિક્લ, જ્યારે, સોંપવાની, દિવસનો, ખાતામાંથી, લીગતરફી, અધિકારીએ, ખાતામાં, દરમિયાનગીરી, આશ્ચર્ય, ત્યાગની, કદર, લાવી, શકી, પ્રવક્તા, માનવાનું, ફાવતું, ભૂલી, જવાય, કોમવાદના, ધોરણે, આટલું, અડિયલ, બ્રિટનને, કૉન્ફરન્સ, વાતની, સાબિતી, ઓરમાયું, વર્તન, પ્રચારનું, મહત્ત્વનું, હથિયાર, ગાંધીજીને, કાચું, કપાયું, પ્રાર્થના, વાંચ્યા, સહી, ચૂંટણીનાં, પરિણામો, વિશાળળ, બહુમતીની, બિનમુસ્લિમોની, રહેવાનું, ૬ઠ્ઠી, ઑક્ટોબરના, પત્રમાં, ફૉર્મ્યુલામાં, વપરાયા, સુધારો, દૃષ્ટિકોણમાં, મોટું, પરિવર્તન, ઘણાને, સ્વીકારવું, મુશ્કેલ, વિશાળ, બહુમતીનું, પડકારતી, નિર્વિવાદ, માન્યતા, આની, ગાંધી, મંત્રણાઓથી, સાથેનો, પ્રસિદ્ધ, દેખાયું, બન્યો, સમાવવા, શફ્ફાત, અહમદ, ઝહીરે, રાજીનામાં, મનાવવાના, પ્રયાસો, રાખ્યા, નામોની, મોકલી, લૉજમાંથી, અખબારી, પાડવામાં, મંત્રીઓ, છેઃ, ચર્ચિલે, માટેની, નીતિની, સખત, સમાજવાદી, બિચારા, તાજના, રક્ષણમાંથી, હટી, વિકલ્પ, આફતને, કિનારે, આવીને, મિત્રાચારી, એકતા, તૂટી, કરોડો, યાતનાઓ, રક્તપાતમાં, સપડાઈ, કલ્પના, દરરોજ, કલાકે, મહા, જહાજ, સમુદ્રમાં, ડૂબવા, જેમની, જહાજને, બચાવવાની, દરિયાનાં, પાણી, દરવાજા, વિંટરટનના, ઠરાવના, વિરોધમાં, ડગ્લસ, રીડ, છેલ્લાં, શરૂઆતના, મહિનાઓ, મદ્રાસ, પ્રાંતની, લેજિસ્લેટિવ, ઍસેમ્બ્લીના, કહીશ, રીડે, હિન્દુસ્તાનીઓ, નફરત, ચાહે, પોતાનું, લખેલું, પડતું, મૂક્યું, ભાષણથી, વળે, જાણું, ખોટ, મુક્તિ, લોકશાહીમાં, તેનાથી, કૉમનવેલ્થમાં, તમારું, નેતાઓ, દેશે, ઠીક, કરશું, ઉમેર્યું, ભૂલવું, ભારતનું, અબજ, પૌંડ, જેટલું, કરજ, લોકશાહી, કાયદાકાનૂન, પદ્ધતિ, દવાઓને, સ્વીકારે, ભૂલવી, હિન્દુસ્તાનની, જનતાને, ખાતરી, આપવી, મનાવી, લેવાના, પ્રયાસ, પાર્ટીનો, સબળ, ચોથી, પાંચમી, પાર્ટીની, કૉન્ફરન્સે, રચવાના, અર્લ, વિંટરટને, બેઠકમાં, લઘુમતીઓના, રાજ્યોના, અધિકારો, સચવાવા, આખો, દેશ, તેવો, શાસન, જોખમ, અથડામણો, રોકવા, સૈન્યનો, જાણે, ભાડૂતી, સેના, સૈન્યને, હટાવવાની, સેનાની, કચડી, પાર્ટી, અમેરિકાની, એજેન્સી, એસોસિએટેડ, પ્રેસને, ઇંટરવ્યુ, મુંબઈની, દેખાડે, હિન્દુસ્તાને, ગૃહયુદ્ધને, આરે, પરિણામોથી, ચાળીસ, કરોડની, લઘુમતીઓ, બચી, ગૃહયુદ્ધ, રોકવું, એકડે, એકથી, ગૄહયુદ્ધની, ચેતવણી, ડેઇલી, મેઇલને, ઇંટરવ્યુની, પ્રત, દસમી, સપ્ટેમ્બરે, અખબારો, નવેસરથી, લંડનમાં, બોલાવશે, ચાલીને, કેસ, ભવિષ્ય, કાળું, દેખાય, સામ્રાજ્યની, મુસલમાનોનો, વાંક, તરછોડ્યા, ઊંબરે, ઊભો, મેં, ઘણાંય, ગામોની, મુલાકાત, જોયું, દફનાવવા, કબરો, ખોદતી, પુરુષો, આર્મીમાં, ઍક્શનના, ગુંડાઓએ, હિંસાચાર, ફેલાયો, દીપક, ધોળકિયા, કંટેન્ટ,


Text of the page (random words):
દેશે કે અમને જે ઠીક લાગે તે કરશું એમણે ઉમેર્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા પર ભારતનું દસ અબજ પૌંડ જેટલું કરજ છે ભારત આપણી લોકશાહી આપણા કાયદાકાનૂન આપણી શિક્ષણ પદ્ધતિ અને દવાઓને સ્વીકારે છે એ વાત ભૂલવી ન જોઈએ આજે હિન્દુસ્તાનની જનતાને ખાતરી આપવી જોઈએ કે આપણે એમને બધી રીતે મદદ આપવા તૈયાર છીએ બીજા દિવસે ચર્ચિલે ભાષણ કર્યું અને મજૂર સરકારની ભારત માટેની નીતિની સખત ટીકા કરી એણે કહ્યું કે સમાજવાદી સરકારે બિચારા હિન્દુસ્તાની ને બ્રિટિશ તાજના રક્ષણમાંથી હટી જવાનો વિકલ્પ આપ્યો છે એણે કહ્યું કે હવે ભારત આફતને કિનારે આવીને ઊભું છે ભારત અલગ થઈ જશે અને બ્રિટન માટે એ બહુ મિત્રાચારી પણ નહીં રાખે અને તે સાથે એની એકતા પણ તૂટી પડશે કરોડો લોકો જે યાતનાઓ અને રક્તપાતમાં સપડાઈ જશે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી આ બધું દરરોજ અને દર કલાકે બને છે એક મહા જહાજ ધીમે ધીમે સમુદ્રમાં ડૂબવા લાગ્યું છે જેમની જવાબદારી જહાજને બચાવવાની હતી એમણે તો દરિયાનાં પાણી અંદર આવે એવા દરવાજા ખોલી નાખ્યા છે મુસ્લિમ લીગ સરકારમાં આવે છે દરમિયાન મુસ્લિમ લીગને મનાવવાના પ્રયાસો વાઇસરૉય અને કોંગ્રેસે ચાલુ રાખ્યા હતા એક બાજુથી જિન્ના અને નહેરુ અને બીજી બાજુથી જિન્ના અને વાઇસરૉય વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો તે પછી મુસ્લિમ લીગે નામોની યાદી સરકારને મોકલી ૧૫મી ઑક્ટોબરે વાઇસરૉય લૉજમાંથી અખબારી યાદી બહાર પાડવામાં આવી કે મુસ્લિમ લીગે સરકારના મંત્રીઓ તરીકે પાંચ નામ આપ્યાં છેઃ લિયાકત અલી ખાન આઈ આઈ ચુનરીગર અબ્દુર રબ નિશ્તાર ગઝનફર અલી ખાન અને જોગેન્દ્ર નાથ મંડલ એમને સમાવવા માટે શરત ચંદ્ર બોઝ સર શફ્ફાત અહમદ ખાન અને સૈયદ અલી ઝહીરે રાજીનામાં આપ્યાં છે આ ચમત્કાર કેમ બન્યો આ ચમત્કાર નહોતો કોંગ્રેસે લીગને મુસલમાનોના પ્રતિનિધિ તરીકે માન્યતા આપી દીધી એ મૂળ કારણ હતું આની શરૂઆત ગાંધી જિન્ના મંત્રણાઓથી થઈ નામો જાહેર થયાં તે પછી બીજા જ દિવસે જિન્નાએ ગાંધીજી સાથેનો પત્રવ્યવહાર પ્રસિદ્ધ કર્યો તેમાંથી દેખાયું કે ગાંધીજી સ્વીકારી લીધું હતું કે ભારતના મુસલમાનોની વિશાળ બહુમતીનું પ્રતિનિધિત્વ લીગ કરે છે તે સ્થિતિને કોંગ્રેસ પડકારતી નથી અને સ્વીકાર કરે છે આજે લીગને જ ભારતના મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્વિવાદ અધિકાર છે પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે ગાંધીજીના દૃષ્ટિકોણમાં એટલું મોટું પરિવર્તન હતું કે કોંગ્રેસમાં જ ઘણાને એ સ્વીકારવું મુશ્કેલ લાગ્યું નહેરુએ ૬ઠ્ઠી ઑક્ટોબરના પોતાના પત્રમાં જિન્નાને લખ્યું કે અમને લાગે છે કે આ ફૉર્મ્યુલામાં યોગ્ય શબ્દો નથી વપરાયા એમણે સુધારો કર્યો ચૂંટણીનાં પરિણામો પરથી અમે એ માનીએ છીએ કે મુસ્લિમ લીગ ભારતના મુસ્લિમોની વિશાળળ બહુમતીની અધિકૃત પ્રતિનિધિ છે પણ એ જ રીતે કોંગ્રેસ પણ બિનમુસ્લિમોની અને કોંગ્રેસમાં રહેવાનું પસંદ કરનાર મુસ્લિમોની અધિકૃત પ્રતિનિધિ છે પરંતુ કોંગ્રેસ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાના એના અધિકાર પર કંઈ નિયંત્રણ સ્વીકારતી નથી અને એને જે યોગ્ય જણાય તેને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટવાનો અધિકાર છે ગાંધીજીને પણ લાગ્યું કે કાચું કપાયું છે અને એમણે એક પ્રાર્થના સભામાં ભૂલ સ્વીકારી કે એમણે બરાબર વાંચ્યા વિના જ સહી કરી દીધી હતી દરમિયાન રાષ્ટ્રવાદી મુસ્લિમોને લાગ્યું કે કોંગ્રેસે એમના ત્યાગની કદર ન કરી કોંગ્રેસ એમાંથી કોઈને પણ મુસ્લિમોના નેતા તરીકે આગળ ન લાવી શકી જિન્નાની પરવા કર્યા વિના કોંગ્રેસે પોતાનો મુસ્લિમ નેતા તૈયાર કર્યો હોત તો મુસલમાનોએ એને સ્વીકારી લીધો હોત જો કે બ્રિટનની સરકારને જિન્નાને મુસ્લિમોના અધિકૃત પ્રવક્તા માનવાનું ફાવતું હતું એ વાત ભૂલી જવાય છે કોમવાદના ધોરણે કોઈ આટલું અડિયલ વલણ લે તેમાં બ્રિટનને વાંધો નહોતો રૂઢીચુસ્ત પક્ષની કૉન્ફરન્સ પણ એ જ વાતની સાબિતી છે કે કોંગ્રેસ મુસલમાનો સાથે ઓરમાયું વર્તન કરે છે એવું કહેવું એ પ્રચારનું મહત્ત્વનું હથિયાર હતું જિન્નાએ નહેરુ સમક્ષ કેટલીક શરતો મૂકી હતી તેમાં એક એ હતી કે બધાં મહત્વનાં ખાતાંની ફાળવણી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાનપણે થવી જોઈએ ૨૫મી ઑક્ટોબરે લીગના સભ્યો વચગાળાની સરકારમાં સામેલ થયા તે પછી એમને ખાતાંઓની ફાળવણી કરવામાં આવી જે જિન્નાએ વાઇસરૉયને સૂચવ્યા પ્રમાણે હતી વાઇસરૉયે જો કે મુસ્લિમ લીગને ગૃહ ખાતું આપવાની ભલામણ કરી હતી પણ કોંગ્રેસમાં એના વિશે ચર્ચા થઈ તે વખતે ગૃહ પ્રધાન સરદાર પટેલ સંમત ન થયા મૌલાના આઝાદનું કહેવું હતું કે ગૃહ ખાતું આપવું જોઈએ કારણ કે એ મુખ્યત્વે પ્રાંતોનો વિષય છે અને સેંટ્રલ કેબિનેટે કંઈ ખાસ કરવાનું નહીં રહે પરંતુ સરદાર એ છોડવા તૈયાર નહોતા એટલે નાણા ખાતું આપવાની વાત આવી ત્યારે સૌ તરત રાજી થઈ ગયા કારણ કે એમણે માન્યું કે એમાં ટેકનિક્લ કામ બહુ રહે અને મુસ્લિમ લીગમાં આ ખાતું સંભાળી શકે એવો કોઈ નહોતો એટલે જ્યારે નાણા ખાતું સોંપવાની વાત આવી ત્યારે જિન્નાએ પણ વિચાર કરવા માટે એક દિવસનો સમય માગ્યો પરંતુ નાણા ખાતામાંથી જ એક લીગતરફી અધિકારીએ એમને સલાહ આપી કે નાણા ખાતું બરાબર છે કારણ કે એ રીતે દરેક ખાતામાં એની દરમિયાનગીરી રહેશે કોંગ્રેસના આશ્ચર્ય વચ્ચે જિન્નાએ નાણા ખાતું સ્વીકારી લીધું ખાતાંની ફાળવણી આ પ્રમાણે થઈ લિયાકત અલી ખાન નાણા આઈ આઈ ચુનરીગર વ્યાપાર અબ્દુર રબ નિશ્તાર સંદેશ વ્યવહાર ગઝનફર અલી ખાન આરોગ્ય અને જોગેન્દ્ર નાથ મંડલ ધારાકીય આને કારણે બીજા પ્રધાનોનાં ખાતાંઓમાં પણ ફેરફાર થયો તે પછી લીગના પ્રધાનોએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે એમણે હિન્દુસ્તાનના મુસ્લિમોના ભલા માટે સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને હવે તેઓ સરકારની અંદર જઈને પાકિસ્તાન માટે લડતા રહેશે લિયાકત અલી ખાને પોતાના નાણા ખાતા વિશે બોલતાં કહ્યું કે હું એવી રીતે કામ કરીશ કે ધનવાન વધારે ધનવાન ન બને અને બન્ને રાષ્ટ્રો હિન્દુ અને મુસ્લિમ ને પૂરી આઝાદી મળે એમણે એક બહુ જ અગત્યની વાત કરી જેમાંથી વચગાળાની સરકારનું શું થશે તેનો સંકેત મળતો હતો લિયાકત અલી ખાને કહ્યું આ સરકાર હમણાંના બંધારણ હેઠળ રચાઈ છે અને એ કારણે એમાં સંયુક્ત કે સામૂહિક જવાબદારી જેવું કંઈ નથી પરંતુ તે સાથે જ સરકારના દરેક સભ્યને સામાન્ય લોકોના હિતમાં પરસ્પર સુમેળ અને સહકારથી કામ કરવાની ઇચ્છા અને સંકલ્પ હોવાં જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો એમણે કહી દીધું કે નાણા ખાતું એ પોતાની મરજીથી ચલાવશે કોઈની શેહ કે શરમ નહીં રાખે એમણે નહેરુને નેતા માનવાનો પણ ઇનકાર કર્યો અને કહ્યું કે નહેરુ એક્ઝીક્યુટિવ કાઉંસિલના ઉપપ્રમુખ છે એટલે બધી મીટિંગોનું સંચાલન કરશે તે સિવાય મને કોઈ વિશેષાધિકાર નથી મુસ્લિમ લીગ એમને કોંગ્રેસના અને માત્ર કોંગ્રેસના પ્રતિનિધિ માને છે જિન્ના કહેતા કે વચગાળાની સરકાર કૅબિનેટ નથી એમાં દરેક સભ્ય વાઇસરૉયને જવાબદાર છે એક પત્રકાર પરિષદમાં જિન્નાનું ધ્યાન દોરવામાં આવ્યું કે નહેરુ અને વાઇસરૉય એને કૅબિનેટ કહે છે એમણે કહ્યું કે એ કૅબિનેટ નથી નહેરુ એ શબ્દથી રાજી થતા હોય તો વાઇસરૉયને એમને ખુશ રાખવામાં વાંધો નથી નાનું મન નાની વાતોથી રાજી થઈ જાય પણ એથી હકીકત બદલાતી નથી એક ગધેડાને હાથી કહો તેથી એ હાથી ન બની જાય ગધેડો જ રહે તે પછી લિયાકત અલીએ નાણા ખાતું એવી રીતે ચલાવ્યું કે બીજા કોઈ ખાતાની ગ્રાંટની માગણી માને જ નહીં અને ત્યાં સુધી કે ઑફિસ માટે પટાવાળો નીમવો હોય તો પણ નાણા ખાતાની મંજૂરી વિના નીમવાનું શક્ય નહોતું અને નાણા ખાતું એની મંજૂરી આપે જ નહીં તે પછી ફેબ્રુઆરી ૧૯૪૭માં વચગાળાની સરકારનું બજેટ રજૂ કરવાનું હતું ત્યારે લિયાકત અલી ખાને ઉપરછલ્લી રીતે જોતાં કોંગ્રેસની જાહેરાતોને અનુરૂપ બજેટ બનાવ્યું પણ એનો હેતુ જુદો હતો દાખલા તરીકે ધનવાનોને કાબૂમાં રાખવા માટે જે દરખાસ્તો બનાવી તે મુખ્યત્વે હિન્દુ ઉદ્યોગપતિઓને અસર કરતી હતી અને એમની સંપત્તિ કે વ્યાવસાયિક તકોમાં કાપ મૂકીને બીજાને લાભ આપવાનો હોય તે અચૂકપણે મુસલમાન હોય લિયાકત અલીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે એ સમાનતામાં નથી માનતા જે વર્ગ પછાત રહી ગયો હોય તેને વધારે ટેકો આપવામાં માને છે રાજાજી અને સરદાર પટેલે લિયાકત અલી ખાનની દરખાસ્તોનો ખુલ્લો વિરોધ કર્યો કોંગ્રેસમાં હવે લાગવા માંડ્યું હતું કે નાણા ખાતું મુસ્લિમ લીગને આપીને એણે મોટી ભૂલ કરી છે ૦૦૦ સંદર્ભઃ the indian annual register vol ii july dec 1946 muslims against partition shamsul islam india wins freedom maulana abul kalam azad like loading author dipak dholakia posted on 28 10 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 62 india slavery and struggle for freedom part 4 chapter 61 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૬૧ વચગાળાની સરકારમાં કોંગ્રેસ મુસ્લિમ લીગના ડાયરેક્ટ ઍક્શન થી પહેલાં ૧૨મી ઑગસ્ટે વાઇસરૉય હાઉસે એક નિવેદન બહાર પાડ્યું કે વાઇસરૉયે નામદાર રાજાની સરકારની સંમતિથી કોંગ્રેસ પ્રમુખ જવાહરલાલ નહેરુને વચગાળાની સરકાર રચવાની દરખાસ્ત રજૂ કરવા આમંત્રણ આપ્યું છે જેનો કોંગ્રે પ્રમુખે સ્વીકાર કર્યો છે નહેરુ થોડા દિવસોમાં આ અંગે વાઇસરૉય સાથે ચર્ચા કરવા દિલ્હી આવશે કોંગ્રેસે ઓચિંતા જ પોતાનો નિર્ણય ફેરવીને માત્ર બંધારણસભામાં નહીં પણ સરકારમાં જોડાવાનીયે હા પાડી દીધી જિન્ના માટે આ અણધાર્યું હતું પહેલાં એ એમ ધારતા હતા કે કોંગ્રેસે ના પાડી છે એટલે સરકારે માત્ર મુસ્લિમ લીગને જ સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ પરંતુ એમની આશા ફળી નહીં ડાયરેક્ટ ઍક્શન એ નિરાશાનું જ પરિણામ હતું પરંતુ એની ભયંકરતાનું કારણ એ કે ડાયરેક્ટ ઍક્શનને ટાંકણે જ વાઇસરૉય અને કોંગ્રેસે ઘા ઉપર મીઠું ભભરાવ્યું વાઇસરૉયે મુસ્લિમ લીગને જ કોરાણે મૂકી દીધી અને એકલી કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું વાઇસરૉયનું આમંત્રણ મળ્યાના બીજા જ દિવસે નહેરુએ જિન્નાને પત્ર લખીને સરકાર બનાવવામાં એમનો સહકાર માગ્યો નહેરુ જિન્ના પત્રવ્યવહાર નહેરુએ જિન્નાને લખ્યું કે વાઇસરૉયે કોંગ્રેસ પ્રમુખ તરીકે મને આમંત્રણ આપ્યું છે સ્વાભાવિક રીતે જ અમારી ઇચ્છા સૌનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવી સરકારની રચના કરવાની છે અને આ સ્થિતિમાં મારે તમારી સાથે વાતચીત કરવી જોઈએ મને તમારા સહકારની જરૂર પડશે આના માટે હું તમને મુંબઈમાં કે બીજે ક્યાંય પણ મળવા માગું છું હું ૧૪મીએ વર્ધાથી રવાના થઈને ૧૫મીએ મુંબઈ પહોંચીશ કદાચ ૧૭મીએ દિલ્હી માટે મુંબઈથી નીકળી જઈશ જિન્નાએ ૧૫મીએ જવાબ આપ્યો કે તમારા ને વાઇસરૉય વચ્ચે શી વાતચીત થઈ તે હું જાણતો નથી પણ આનો અર્થ એ હોય કે વાઇસરૉયે તમને એમની એક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવવાનું કામ સોંપ્યું હોય અને તમારી સલાહ પ્રમાણે કરવા સંમત થયા હોય તો આ સ્થિતિ સ્વીકારવાનું મારા માટે શક્ય નથી આમ છતાં તમે કોંગ્રેસ વતી હિન્દુ મુસ્લિમ સમસ્યાનો ઉકેલ શોધવા માટે મળવા માગતા હો તો આજે સાંજે છ વાગ્યે મારે ત્યાં ખુશીથી આવો જિન્ના અહીં વચગાળાની સરકાર ને બદલે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલ નામ આપે છે નહેરુએ એમને તરત લખ્યું કે મારા અને વાઇસરૉય વચ્ચે કંઈ વાત નથી થઈ એમણે થોડા શબ્દોમાં ઑફર કરી છે અને અમે સ્વીકારી છે તે સિવાય બીજું કંઈ બન્યું નથી વાઇસરૉયે વચગાળાની સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે એમણે ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ એવા શબ્દો નથી વાપર્યા વચગાળાની સરકારને વહીવટમાં શક્ય તેટલી વધુમાં વધુ છૂટ હશે એમ માનીએ છીએ અમે આમંત્રણ સ્વીકાર્યું તે પછી વાઇસરૉય સાથે કંઈ વાત નથી થઈ હવે દિલ્હી જઈને વાત કરું ત્યારે બધી વાતનો ફોડ પડે તમે લખ્યું છે કે તમે જે રીતે સ્થિતિને સમજો છો તે રીતે સ્વીકારી શકતા નથી તેનો મને અફસોસ છે કદાચ બધી વાતો સ્પષ્ટ થાય તો તમે કદાચ સંમત થશો અને તમારા નિર્ણયની ફેરવિચારણા કરશો તો અમને આનંદ થશે હિન્દુ મુસ્લિમ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે હંમેશાં તૈયાર છીએ પરંતુ હું કોઈ નવો મુદ્દો રાખી શકું તેમ નથી કદાચ તમારી પાસે કોઈ સૂચન હોય તો હું આજ સાંજે તમને મળવા તૈયાર છું પણ કાલે મળીએ તો વધારે સારું હું ૧૭મીની સવારે દિલ્હી માટે નીકળીશ અંતે બન્ને ૧૫મીએ મળ્યા તે પછી નહેરુએ પત્રકાર પરિષદમાં જાણ કરી કે જિન્નાએ ઑફર નથી સ્વીકારી હવે કોંગ્રેસ એકલે હાથે સરકાર બનાવશે એમણે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ તદ્દન સ્વતંત્રતાથી સરકાર બનાવશે ટેકનિકલ દૃષ્ટિએ જોતાં વાઇસરૉયનું સ્થાન જેમનું તેમ રહે છે પણ મને વિશ્વાસ છે કે એ સ્થાન બંધારણીય વડા જેવું રહેશે વાઇસરૉયને વીટોની સત્તા હશે જ પણ જો એનો ઉપયોગ કરશે તો એનાં ભારે પરિણામ આવશે નહેરુએ કોંગ્રેસની સંમતિ વિશે કહ્યું કે આવું કોઈ કરે તે એવી તો આશા રાખે જ કે એને બધાનો સહકાર મળશે અને બધા પક્ષો સહકાર આપવા તૈયાર છે સિવાય કે મુસ્લિમ લીગ પરંતુ આજના સંજોગોમાં મુસ્લિમ લીગ સહકાર નથી આપતી એટલે અમે અટકી જઈએ એવું ચાલે તેમ નથી જિન્નાએ પંડિત નહેરુ પર જ હુમલો કર્યો કે મુસ્લિમ લીગે ઑફર ન સ્વીકારી એમ કહેવાને બદલે જો એમણે એમ કહ્યું હોત કે મુસ્લિમ લીગે શરણાગતી ન સ્વીકારી તો એ સત્યની વધારે નજીક હોત નવી વચગાળાની સરકાર નહેરુ અને જિન્ના વચ્ચે સામસામાં નિવેદનો થતાં રહ્યાં પણ દિલ્હીમાં વાઇસરૉયને મળ્યા તે પછી ૨૪મીએ વાઇસરૉયે વચગાળાની સરકારનાં નામો જાહેર કર્યાં પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ રાજેન્દ્ર પ્રસાદ આસફ અલી ચક્રવર્તી રાજગોપાલાચારી શરત ચંદ્ર બોઝ ડૉ જ્ હોન મથાઈ સર શફકત અહેમદ ખાન જગજીવન રામ સૈયદ અલી ઝહીર કોવરજી હોરમસજી ભાભા નહેરુએ તે પછી બીજા બે મુસ્લિમોને પણ લીધા વાઇસરૉયે રેડિયો પરથી બોલતાં વચગાળાની સરકારની જાહેરાત કરી અને મુસ્લિમ લીગને પણ ફરી આમંત્રણ આપ્યું કે લીગ પોતાના પાંચ પ્રતિનિધિઓનાં નામ આપશે તો એમને કૅબિનેટમાં લેવામાં આવશે જિન્નાની ટીપ્પણી વાઇસરૉયના બ્રોડકાસ્ટ પર ટિપ્પણી કરતાં જિન્નાએ એમના અને વાઇસરૉય વચ્ચે ૨૨મી જુલાઈ અને ૮મી ઑગસ્ટ વચ્ચે થયેલો પત્રવ્યવહાર બહાર પાડ્યો જિન્ના એવું દેખાડવા માગતા હતા કે વાઇસરૉયે પાંચ નામો ફરી માગ્યાં તે ગેરરસ્તે દોરનારું કથન છે વાઇસરૉયે ૨૨મી જુલાઈએ જિન્નાને પત્ર લખીને ચાર મુદ્દા સ્પષ્ટ કર્યા હતા 1 વચગાળાની સરકારમાં ૧૪ સભ્યો હશે 2 કોંગ્રેસ ૬ સભ્યોની નીમણૂક કરશે તેમાંથી એક શિડ્યૂલ કાસ્ટનો પ્રતિનિધિ એણે નીમવાનો રહેશે 3 મુસ્લિમ લીગ પાંચ સભ્યોને નીમી શકશે 4 કોઈ પણ પક્ષ બીજા પક્ષે નીમેલા સભ્ય સામે વાંધો નહીં લઈ શકે છેલ્લો મુદ્દો એટલા માટે છે કે લીગનો દાવો હતો કે કોંગ્રેસ મુસલમાનની નીમણૂક ન કરી શકે પરંતુ વાઇસરૉયે એનો અસ્વીકાર કરીને કોંગ્રેસને મુસલમાનની નીમણૂક કરવાની છૂટ આપી જિન્નાએ વચગાળાની સરકારમાં મહાત ખાધી એટલે બધો રોષ વાઇસરૉય પર ઠાલવ્યો એમણે જવાબમાં લખ્યું કે સીટોની ફાળવણીની મૂળ ફૉર્મ્યુલા ૫ કોંગ્રેસ ૫ લીગ અને ૨ અન્ય એવી હતી એમાંથી ૫ ૫ ૩ થઈ અને પછી ૫ ૫ ૪ થઈ હવે તમે ૬ ૫ ૩ પર આવ્યા છો આમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાન ફાળવણી કરવાની હતી તે તો રહ્યું જ નહીં એટલું જ નહીં પણ તમે શિડ્યૂલ કાસ્ટને પણ અન્યાય કરો છો એ કોંગ્રેસનો પ્રતિનિધિ હશે શિડ્યૂલ કાસ્ટનો ખરો પ્રતિનિધિ નહીં લઘુમતીના ત્રણ સભ્યોની નીમણૂક વાઇસરૉય કરશે એમાં તમને મુસ્લિમ લીગ સાથે વાતચીત કરવાનું જરૂરી નથી લાગતું ટૂંકમાં જિન્નાને લાગતું હતું કે વાઇસરૉય અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ થયા પછી એમણે મુસ્લિમ લીગને પડતી મૂકી દીધી નહેરુ સાથે એમણે મુંબઈમાં વાતચીત કરી તેના વિશે પણ જિન્નાએ કહ્યું કે નહેરુ માત્ર ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા છેવટે આઠમી ઑગસ્ટે વૅવલે જિન્નાને લખી નાખ્યું કે હવે એ એકલી કોંગ્રેસને વચગાળાની સરકાર બનાવવાનું આમંત્રણ મોકલશે નવી સરકાર સપ્ટેમ્બરની બીજીએ નહેરુની આગેવાની હેઠળ નવી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં ખાતાંઓની ફાળવણી વિદેશી બાબતો અને કૉમનવેલ્થ જવાહરલાલ નહેરુ સંરક્ષણ સરદાર બલદેવ સિંઘ ગૃહ માહિતી અને પ્રસારણ સહિત વલ્લભભાઈ પટેલ નાણાં જ્ હોન મથાઈ સંપર્ક વ્યવહાર યુદ્ધ માટેના ટ્રાન્સપોર્ટ અને રેલવે સહિત આસફ અલી કૃષિ અને અન્ન ડૉ રાજેન્દ્ર પ્રસાદ શ્રમ જગજીવન રામ આરોગ્ય શિક્ષણ અને કલાઓ સર શફકત અહેમદ ધારાકીય બાબતો પોસ્ટ અને હવાઈ સેવા સૈયદ અલી ઝહીર ઉદ્યોગ અને પુરવઠો રાજગોપાલાચારી વર્ક્સ ખાણો અને વીજળી શરત ચંદ્ર બોઝ અને કમિટીઓ કે એચ ભાભા તે પછી પત્રકાર પરિષદમાં નહેરુએ બધા પક્ષોનો સહકાર માગ્યો વધુ આવતા અંકે ૦૦૦ સંદર્ભઃ the indian annual register vol ii july dec 1946 like loading author dipak dholakia posted on 21 10 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 61 india slavery and struggle for freedom part 4 chapter 60 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૬૦ જિન્નાનું ડાયરેક્ટ એક્શન ૨ જિન્નાએ નીતિમત્તાને નેવે મૂકી દીધી તે હિંસા આચરવા માટેનું ખુલ્લું આમંત્રણ હતું જે જોવા મળ્યું તે એ હતું કે બ્રિટિશ સરકાર કરતાં કોંગ્રેસ પર જિન્નાને વધારે ગુસ્સો તો હતો જ પણ આ ગુસ્સો હિન્દુઓ પર મુસલમાનોના ગુસ્સા તરીકે બહાર આવ્યો બંગાળમાં મુસ્લિમ છાપાંઓ અને સંસ્થાઓએ લીગે ઠરાવ પસાર કર્યો તે પછી તરત ઝેરીલો પ્રચાર શરુ કરી દીધો હતો બંગાળમાં એ વખતે મુસ્લિમ લીગના સુહરાવર્દીની સરકાર હતી સરકારે ૧૬મી ઑગસ્ટે રજા જાહેર કરી ઍસેમ્બ્લીમાં એનો વિરોધ થયો તેની સુહરાવર્દીએ પરવા ન કરી ૧૩મી ઑગસ્ટના star of indiaએ કલકત્તા જિલ્લા મુસ્લિમ લીગે ૧૬મી ઑગસ્ટ માટે ઘડેલો કાર્યક્રમ પ્રકાશિત કર્યો ડાયરેક્ટ ઍક્શન કાર્યક્રમનો દોર જિલ્લા મુસ્લિમ લીગે સંભાળી લીધો હતો કાર્યક્રમ આ પ્રમાણે હતો સંપૂર્ણ હડતાળ રાખવી કલકત્તા હાવડા મટિયા બુર્ઝ હુગલી અને ૨૪ પરગણાના બધા જ મુસ્લિમ લત્તાઓમાંથી સરઘસો કાફલાઓ અને અખાડાનું આયોજન કરવું બપોરે બધા સરઘસોમાં નીકળીને ઑક્ટરલૉની મેમોરિયલ હવે શહીદ મીનાર પહોંચે અને ત્યાં બંગાળના પ્રીમિયર હુસેન શહીદ સુહરાવર્દીના પ્રમુખપદે યોજાનારી બધા જિલ્લાઓની સંયુક્ત રૅલીમાં જોડાય ૧૬મી ઑગસ્ટ શુક્રવા...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 183 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-183


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 23 Aug 2026 07:06:59 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2021/10/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 23 Aug 2026 07:07:00 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 31.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=795.0

Meta Tags

title="2021"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓક્ટોબર 2021 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during October 2021"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size232804
load time (s)0.888329
redirect count1
speed download54441
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"