If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2023/05 - 2023.

site address: wallsofignorance.wordpress.com/2023/05/ redirected to: wallsofignorance.wordpress.com/2023/05

site title: 2023

Our opinion (on Sunday 23 August 2026 8:38:33 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=2 posts published by Dipak Dholakia during May 2023;

Headings (most frequently used words):

martyrs, dipak, of, indian, freedom, struggle, bihar, uprisings, બિહારમાં, વિદ્રોહ, dholakia, spam, blocked, મહિનો, મે, 2023, 24, babu, kunwarsinh, બાબુ, કુંવરસિંહ, 23, three, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ત્રણ, શહીદો,

Text of the page (most frequently used words):
અને (49), 2023 (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (26), જૂન (25), એપ્રિલ (25), માર્ચ (24), 2015 (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2013 (18), 2022 (18), martyrs (18), હતા (18), 2011 (16), freedom (16), struggle (16), indian (15), હતી (15), કરી (14), 2014 (14), માટે (14), 2025 (13), હતો (13), પછી (11), સાથે (11), ગયા (11), એમને (11), અંગ્રેજ (10), પરંતુ (9), ત્યારે (9), એમણે (8), હતું (8), આપી (8), dipak (7), એમના (7), કરતા (7), એટલે (7), પહેલાં (7), ત્રણ (7), મારી (6), bihar (6), uprisings (6), books (6), બિહારમાં (6), હુમલો (6), નહીં (6), હુકમ (6), વિદ્રોહ (6), કર્યો (6), કુંવરસિંહના (6), અંગ્રેજો (6), શરૂ (5), બારી (5), dholakia (5), શોધો (5), આગળ (5), વિદ્રોહીઓએ (5), તરફ (5), લીધી (5), આવી (5), વિદ્રોહીઓ (5), દેશી (5), લીધો (5), એમની (5), આવ્યા (5), વખતે (5), ત્યાં (5), પિત્તળની (5), હાંડલીઓ (5), કેદીઓ (5), અંતે (5), કુંવરસિંહે (5), કુંવરસિંહ (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), આઝાદી (4), માટેનો (4), સંઘર્ષ (4), https (4), google (4), ઈસ્ટ (4), ઇંડિયા (4), ટુકડી (4), પાછળ (4), બીજા (4), દીધી (4), કોઈ (4), એમનું (4), કંઈ (4), દાનાપુરમાં (4), સિપાઈઓ (4), શસ્ત્રો (4), નહોતા (4), વ્યવસ્થા (4), નિશાન (4), એની (4), એણે (4), રોહિણીમાં (4), અંગ્રેજોની (4), મદદ (4), બહુ (4), આરા (4), like (3), this (3), wordpress (3), com (3), રહ્યું (3), other (3), history (3), અંગ્રેજી (3), બળવો (3), બિહારના (3), મોટી (3), ગોરા (3), સૈનિકો (3), પોતે (3), જવા (3), ઘેરી (3), હવે (3), ત્રીજી (3), પાસે (3), જાતે (3), ફરી (3), કરીને (3), સૈનિકોએ (3), લીધા (3), બીજી (3), ગયો (3), જતાં (3), થાય (3), છતાં (3), લોકો (3), સામનો (3), નાખ્યો (3), જૂને (3), પકડી (3), ફાંસી (3), નહોતી (3), પોતાના (3), આવ્યો (3), મૅજર (3), થયો (3), તેમ (3), પત્ર (3), લખીને (3), એના (3), લાગ્યા (3), ૧૨મી (3), મૃત્યુ (3), પડ્યા (3), કેદીઓને (3), કહ્યું (3), મને (3), એમાં (3), babu (3), kunwarsinh (3), અમરસિંહ (3), સુધી (3), હોય (3), site (2), નામ (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 373 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), દ્વારા (2), three (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), લેખકની (2), વેબગુર્જરી (2), પરની (2), શ્રેણી (2), ભારતઃ (2), ગુલામી (2), ભાગ (2), પ્રકરણ (2), archives (2), peoplesdemocracy (2), 2007 (2), 0506 (2), 05062007_1857 (2), htm (2), 9cggdegtxvyc (2), lpg (2), pp1 (2), pa7 (2), onepage (2), false (2), 1857 (2), बिहार (2), में (2), महायुद्ध (2), प्रसन्न (2), कुमार (2), चौधरी (2), तथा (2), श्रीकान्त (2), राजकमल (2), प्रकाशन (2), સંદર્ભઃ (2), પરાજય (2), ફોજ (2), જલદી (2), અહીં (2), સૌથી (2), વધારે (2), હજી (2), જુલાઈએ (2), સરદારી (2), નીકળી (2), કરતાં (2), ઘણા (2), પાછા (2), સરકારી (2), તેને (2), જમીનદોસ્ત (2), નદીમાં (2), જુલાઈની (2), પટનાની (2), પાસેથી (2), ૨૫મી (2), પલટન (2), બધા (2), સિપાઈઓને (2), એકઠા (2), છોડી (2), દેવાનો (2), અપાયો (2), બપોરે (2), પોતાનાં (2), હથિયારો (2), હાથમાં (2), લીધાં (2), કરતો (2), જ્યારે (2), કામ (2), નીચે (2), કાબુમાં (2), રાતે (2), અફીણના (2), ગોદામ (2), મુખ્ય (2), અધિકારી (2), શીખોની (2), લઈને (2), એમનો (2), એને (2), કરવો (2), કંપનીના (2), રીતે (2), નાખવાનું (2), બની (2), સરકાર (2), યુરોપિયનોને (2), પટના (2), જુલાઈ (2), દેવાઈ (2), સખત (2), મળતી (2), સિપાઈ (2), ધીમે (2), પકડાયા (2), અલી (2), મૅકડોનલ્ડ (2), વિના (2), ત્રણેય (2), હાથીને (2), ઝાડ (2), લેસ્લી (2), ગ્રાન્ટ (2), ઘરમાં (2), પડ્યો (2), બળવાની (2), અસર (2), લાગી (2), હત્યા (2), ખેડૂતો (2), લોકોમાં (2), ગયું (2), સરકારને (2), તિજોરી (2), માગણી (2), સરકારે (2), થયું (2), અંગત (2), બદલે (2), આંદોલન (2), લેવા (2), નાના (2), ભાઈ (2), વિદ્રોહમાં (2), અમરસિંહે (2), તૈયાર (2), આપ્યો (2), એટલું (2), નેતૃત્વ (2), હરેકૃષ્ણ (2), માત્ર (2), જગદીશપુર (2), હતાં (2), ઓછા (2), શકે (2), પાર (2), એનો (2), નહોતું (2), હાથ (2), કાપી (2), વિદ્રોહને (2), ઑગસ્ટે (2), તેમને (2), ઝુંટવી (2), અંગ્રેજોના (2), ગોઠવી (2), કુંવરસિંહનું (2), ૨૬મીએ (2), બાજુ (2), મેં (2), લેવી (2), પહોંચ્યા (2), તરત (2), સિંહ (2), વર્ષની (2), બાબુ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, and, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, ૦૦૦, હાકેમોમાં, પરસ્પર, આક્ષેપોની, ઝડીઓ, વરસી, ચારેકોર, ફેલાયો, બીજું, બચાવ, કરવાનું, કંપની, મુશ્કેલ, વિદ્રોહીઓની, કથા, ચાલશે, ૨૯મી, કૅપ્ટન, ડનબરની, હેઠળ, શીખ, સૈનિકોની, બળવાખોરોની, શીખો, ચાલતા, ઓચિંતા, છાપામાર, ડનબર, માર્યા, જીવતા, રહ્યા, નદી, ભાગ્યા, સ્ટીમરમાં, ચડી, સ્ટીમરને, લગાડી, બળવાખોર, ફોજીઓ, દાનાપુરથી, વધ્યા, રસ્તામાં, ઑફિસ, ફોજે, સોન, સ્ટીમર, મોકલ્યા, ચાલ્યું, પાણી, ઓછું, હોવાથી, સ્ટીમરો, છીછરા, પાણીમાં, ખૂંપી, જતી, હાલત, ગંભીર, ઘટનાઓ, પટનાથી, દસેક, કિલોમીટર, દૂર, લેવાનો, ફોજી, અધિકારીઓએ, નિર્ણય, જગ્યાએ, ગોરાઓની, બનેલી, ગોઠવવાની, દાનાપુર, પહોંચી, પરેડમાં, કરવામાં, શસ્ત્રાગાર, સવારે, બધાં, હિન્દી, પહોંચાડી, એમનાં, સોંપી, ચારે, બાજુથી, ટુકડીઓએ, માન્યો, દોડીને, જોઈને, બટાલિયન, જોડાઈ, અફસર, સૈનિક, જનરલ, લૉઈડ, ચાલ્યો, એવી, સિપાઈઓનાં, લેવાની, કાર્યવાહી, અફસરોની, નજર, કરાવવું, જેથી, માને, ક્રોધનું, બને, સિપાઈઓનો, સફળ, આવતા, તારીખની, મશાલ, સરઘસ, નીકળ્યું, આગેવાની, પીર, અલીએ, રૉમન, કૅથલિક, ચર્ચ, તોડફોડ, ભીડ, વધી, ત્યાંનો, લૉયલ, કરવા, નીકળ્યો, ભીડે, સીધા, વેપાર, જ્યાં, અફીણ, પેદા, થતું, પ્રદેશોને, બનાવ્યા, લક્ષ્ય, કંપનીને, આર્થિક, પાયમાલ, રોહિણીની, ઘટના, પટનામાં, સાવચેત, બચાવવા, અફીણનાં, ગોદામોમાં, રહેવાની, દમનનો, દોર, છૂટો, મૂકી, દીધો, ઘરેઘરની, ઝડતી, લેવાઈ, પટનાના, હાકેમ, વિલિયમ, ટેલરે, દગાખોરીનો, રસ્તો, ૧૯મી, શહેરના, આગેવાનોને, પોતાને, ઘરે, બોલાવ્યા, એમાંથી, મૌલવીઓ, અહમદુલ્લાહ, મહંમદ, હુસેન, વાએઝુલ, હકને, કાળા, પાણીની, સજા, મૌલવીનો, ગુનો, એટલો, ખ્રિસ્તી, મિશનરીઓ, વિરુદ્ધ, પ્રચાર, જિલ્લામાં, વર્ષ, માર્શલ, લાગુ, દેવાયો, ૨૩મી, જૂનથી, વચ્ચે, જણને, ૧૮૫૭, ઊકળ્યું, લશ્કરી, અફસરો, રહેતા, જાપ્તો, ચોકીપહેરાની, ડ્યૂટી, ગાર્ડને, ખબર, પડી, ક્યાંથી, ઘટનાની, તપાસ, કડી, ઈમામખાં, નામનો, જખમની, સારવાર, ડૉક્ટર, ભેદ, ખૂલવા, લાગ્યો, ઈમામ, ખાં, હુમલાના, કાવતરાનો, સૂત્રધાર, અનામત, શહાદત, શેખ, હારૂન, ઘાયલ, સરકારની, પરવાનગી, ત્રણેયને, હાથે, સાથીને, વિગત, પ્રમાણે, હાથી, બેસાડ્યા, બાંધેલાં, દોરડાં, મૅકડૉનલ્ડે, ત્રણેયનાં, ગળાંમાં, નાખ્યાં, હટાવી, ક્રાન્તિવીરોના, દેહ, ઝૂલવા, આજે, વર્ષે, શહીદીનો, દિન, શહીદ, સ્થળે, મનાવાય, દેવઘરમાં, ૩૨મી, રેજિમેન્ટનું, મથક, પાંચમી, કૅવલરીનું, નાનું, એકમ, જૂનની, લશ્કરની, છાવણીમાં, મૅકડૉનલ્ડ, લેફ્ટેનન્ટ, નૉર્મન, ઘરના, બગીચામાં, ખુરશીઓ, માંડીને, પીતા, બેઠા, અચાનક, શખ્સો, ખુલ્લી, તલવારો, ધસી, પ્રહાર, ઊઠતો, પીઠ, તલવારનો, બીજો, મામ્યો, જખમી, સ્થિતિ, વિસ્ફોટક, ૧૮૫૭માં, દિલ્હી, અવધ, ઝાંસી, કાનપુરમાં, થયેલા, દેખાવા, મેરઠમાં, દસમી, મેના, રોજ, તેના, પડઘા, દેવઘર, અફીણની, ખેતી, બાર, હજાર, અપાવવા, મેદાને, સામાન્ય, જનતા, આવતાં, જોશ, શહેરમાં, એવાં, તોફાન, થયાં, બીક, ટોળાં, ત્રાટકશે, લોકોએ, કમિશનરને, આપવાની, કમિશનરે, નમતું, મૂક્યું, તમારી, બધી, મંજુર, પાછી, એવું, વપરાશ, માટીની, નાની, માટલીઓ, આપવાનો, જેલના, અધિકારીઓનો, દાવો, દીવાલમાં, ઘસીને, દીવાલોને, ખોખરી, બનાવી, નાખતા, લાગ, મળતાંવેંત, છીંડું, પાડીને, ભાગી, જતા, ક્રોધે, ભરાયા, જેલોમાં, કર્યું, ઇતિહાસમાં, લોટા, તરીકે, જાણીતું, બેકાબુ, પોલીસે, ગોળીબાર, હારી, બળવાથી, બિહાર, અંદરથી, ધુંધવાતું, ધુંધવાટની, શરૂઆત, ૧૮૫૫માં, જેલની, ઘટનાથી, વિદ્રોહથી, શહીદો, વીરોને, નમન, મોટા, ભાઈની, જોતરાવા, માગતા, કેટલાક, રાજાઓને, માગવા, પાડી, છેક, સાથ, ભાઈનું, અધૂરું, કાર્ય, ચાલુ, રાખ્યું, બનાવેલી, સ્વતંત્ર, કરતી, રહી, એનું, સંભાળ્યું, સેનાપતિ, સિંહનો, મહત્ત્વનો, ફાળો, રહ્યો, હરેકૃષ્ણની, બહાદુરીની, નોંધ, બ્રિટીશ, લેખકો, છેલ્લે, ૧૮૫૯માં, પકડાઈ, ૧૮૫૮ની, ૨૬મી, એપ્રિલે, અવસાન, છેવટ, શક્યા, આસપાસના, પ્રદેશોમાં, આજના, ઉત્તર, પ્રદેશના, ગાઝીપુર, બલિયા, આઝમગઢ, જઈને, દુશ્મનને, પડકારતા, સાધનો, સીમિત, ગેરિલા, યુદ્ધ, કરે, ખર્ચે, નુકસાન, વિચાર્યું, ગંગા, દુશ્મને, કાંડા, ઉપર, ગોળી, વાગી, ઉપાય, પોતાનો, કાંડાથી, કંપનીએ, દબાવવા, નેપાલના, રાણાની, માગી, નેપાલી, મોકલેલી, ટુકડીઓ, અધિકારોના, જીવમાં, જીવ, કચડી, સહેલું, અર્થ, નથી, નિરાંતનો, શ્વાસ, મુઝફ્ફરપુર, મિર્ઝાપુર, પૂર્ણિયા, મૂંગેર, હઝારીબાગ, બૂઢી, બાગોદર, છોટા, નાગપુર, માનભૂમ, સિંઘભૂમ, પલામૂ, કેટલાય, વિસ્તારોમાં, ફેલાઈ, ભાગવા, જનવિદ્રોહની, સબળ, દેખાતી, ગૅરિસન, છિન્નભિન્ન, થવાની, અણીએ, નસીબ, બેંગાલ, રેજિમેન્ટના, મેજર, આયરના, હેઠળની, બીજે, ક્યાંક, લડાઈ, યોજના, આયરે, જબ્બરદસ્ત, ઝાડેથી, લટકાવી, દીધા, કબજો, લોકોનાં, મંદિર, તોડી, પાડ્યું, કારણ, મંદિરને, ઘૂસીને, લૂંટફાટ, મકાનો, દીધાં, શાહાબાદને, હાથમાંથી, લીધું, અનેતરત, વહીવટી, વિચારોમાં, પ્રગતિશીલ, હકુમતને, ઉડાડી, સુવ્યવસ્થાના, પ્રશંસક, જૂના, ઢંગને, હકુમતની, જેમ, મૅજિસ્ટ્રેટ, ચાર, થાણાના, પોલીસ, વડાઓ, અધિકારીઓ, નીમ્યા, શાહાબાદમાં, શાસન, સહેલાઈથી, લૂંટી, અંગ્રેજની, કેદ, થયા, સારી, સાચવ્યા, જુલાઈના, છેલ્લા, અઠવાડિયાથી, શાહાબાદ, ઝંઝાવાત, જેવું, આરામાં, વસતા, એંજીનિયરના, બેમાળી, મકાનમાં, આશરો, લેવો, દાનાપુરના, ગૅરિસનને, ચોકિયાત, દળે, અફસરોને, કલ્પના, આરાનો, સેશન્સ, લખે, ગાર્ડોનો, ઉપરી, મળવા, તિજોરીની, રખેવાળી, કરવાનો, સલાહ, હું, મદદે, આવીશ, પીછેહઠ, જોયું, તિજોરીએ, ગાર્ડોએ, જાણે, સ્વાગત, સિપાઈઓએ, પોતાની, હાક, જમાવી, કૂચ, કમિશનર, ટેઇલર, મિત્ર, દિવસ, કુંવરસિંહને, બળવામાં, જોડાય, જાગીરદાર, બળવાખોરો, સાઠ, ચૂક્યા, એંસી, વૃદ્ધાવસ્થામાં, સામે, યુદ્ધે, ચડનાર, જગદીશપુરના, જમીનદાર, ભારતના, સ્વાતંત્ર્ય, સંગ્રામમાં, અમર, જોડાવાની, ઇચ્છા, ઘડપણ, આડે, આવતું, બીજાં, કારણો, સંબંધો, સારા, લોન, ઑફિસોના, આંટાફેરા, ન્યાયની, ભાવનાથી, વર્તન, માન, દાનકુનીના, બળવા, નેતા, માનતા, હિતોનો, ભોગ, આપીને, યુદ્ધમાં, કૂદી, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
હીં વિદ્રોહીઓએ સહેલાઈથી તિજોરી લૂંટી પરંતુ એક પણ અંગ્રેજની હત્યા ન કરી જે કેદ થયા તેમને કુંવરસિંહના સૈનિકોએ સારી રીતે સાચવ્યા શાહાબાદમાં કુંવરસિંહનું શાસન કુંવરસિંહે શાહાબાદને અંગ્રેજોના હાથમાંથી ઝુંટવી લીધું અનેતરત વહીવટી વ્યવસ્થા ગોઠવી દીધી કુંવરસિંહ વિચારોમાં પણ પ્રગતિશીલ હતા એટલે એમણે અંગ્રેજી હકુમતને તો ઉડાડી દીધી પણ એની સુવ્યવસ્થાના એ પ્રશંસક હતા એટલે જૂના દેશી ઢંગને બદલે અંગ્રેજી હકુમતની જેમ વ્યવસ્થા ગોઠવી એમણે મૅજિસ્ટ્રેટ ત્રણ ચાર થાણાના પોલીસ વડાઓ અને બીજા અધિકારીઓ નીમ્યા પરાજય અંગ્રેજોની ગૅરિસન છિન્નભિન્ન થવાની અણીએ હતી પણ નસીબ અંગ્રેજોની સાથે હતું બેંગાલ રેજિમેન્ટના મેજર આયરના નેતૃત્વ હેઠળની ટુકડી કુંવરસિંહના સિપાઈઓ સાથે બીજે ક્યાંક લડાઈ પછી આરા તરફ નીકળી આવી એના માટે કુંવરસિંહ તૈયાર નહોતા આ મદદ કોઈ યોજના વિના જ આવી હતી આયરે બીજી અને ત્રીજી ઑગસ્ટે વિદ્રોહીઓ પર જબ્બરદસ્ત હુમલો કર્યો જે પકડાયા તેમને ઝાડેથી લટકાવી દીધા જગદીશપુર પર કબજો કરી લીધો લોકોનાં શસ્ત્રો ઝુંટવી લીધાં અને એક મંદિર તોડી પાડ્યું કારણ કે એ મંદિરને કુંવરસિંહે મોટી મદદ આપી હતી એના સૈનિકોએ કુંવરસિંહના ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરી અને મકાનો જમીનદોસ્ત કરી દીધાં પરંતુ એનો અર્થ નથી કે અંગ્રેજો નિરાંતનો શ્વાસ લેવા લાગ્યા હતા ગયા મુઝફ્ફરપુર મિર્ઝાપુર પૂર્ણિયા મૂંગેર હઝારીબાગ બૂઢી બાગોદર છોટા નાગપુર માનભૂમ સિંઘભૂમ અને પલામૂ તેમ જ બીજા કેટલાય વિસ્તારોમાં બળવો ફેલાઈ ગયો હતો અને અંગ્રેજો ભાગવા લાગ્યા હતા જનવિદ્રોહની સૌથી સબળ અસર બિહારમાં દેખાતી હતી હાથ જાતે કાપી નાખ્યો ઈસ્ટ ઇંડિયા કંપનીએ વિદ્રોહને દબાવવા માટે નેપાલના રાણાની મદદ માગી ૨૫મી ઑગસ્ટે નેપાલી મોકલેલી ટુકડીઓ આવી જતાં ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારોના જીવમાં જીવ આવ્યો અને તે પછી વિદ્રોહને કચડી નાખવાનું સહેલું થઈ ગયું કુંવરસિંહ માત્ર જગદીશપુર અને આરા કે આસપાસના પ્રદેશોમાં જ નહીં આજના ઉત્તર પ્રદેશના ગાઝીપુર બલિયા અને આઝમગઢ સુધી જઈને દુશ્મનને પડકારતા હતા પરંતુ એમની પાસે સાધનો સીમિત હતાં એટલે માત્ર ગેરિલા યુદ્ધ કરે તો જ ઓછા ખર્ચે વધારે નુકસાન કરી શકે અંતે એમણે આરા પાછા જવા વિચાર્યું ગંગા પાર કરતા હતા ત્યારે દુશ્મને હુમલો કરતાં એમને કાંડા ઉપર ગોળી વાગી એનો ઉપાય થઈ શકે તેમ નહોતું એટલે એમણે પોતાનો હાથ જ કાંડાથી કાપી નાખ્યો ૧૮૫૮ની ૨૬મી એપ્રિલે એમનું અવસાન થયું છેવટ સુધી અંગ્રેજો એમને પકડી ન શક્યા અમરસિંહ અને હરેકૃષ્ણ કુંવરસિંહના નાના ભાઈ અમરસિંહ મોટા ભાઈની પાછળ વિદ્રોહમાં જોતરાવા નહોતા માગતા પરંતુ કુંવરસિંહે એમને કેટલાક રાજાઓને પત્ર લખીને મદદ માગવા કહ્યું ત્યારે પહેલાં અમરસિંહે ના પાડી પરંતુ તે પછી તૈયાર થઈ ગયા અને છેક સુધી સાથ આપ્યો એટલું જ નહીં કુંવરસિંહના મૃત્યુ પછી પણ ભાઈનું અધૂરું કાર્ય ચાલુ રાખ્યું કુંવરસિંહે બનાવેલી સ્વતંત્ર સરકાર એમના મૃત્યુ પછી પણ કામ કરતી રહી એનું નેતૃત્વ અમરસિંહે સંભાળ્યું પણ એમના મુખ્ય સેનાપતિ હરેકૃષ્ણ સિંહનો એમાં બહુ મહત્ત્વનો ફાળો રહ્યો હરેકૃષ્ણની બહાદુરીની નોંધ બ્રિટીશ લેખકો પણ લે છે છેલ્લે ૧૮૫૯માં એ જ્યારે પકડાઈ ગયા ત્યારે એમને ફાંસી આપી દેવાઈ બિહારના વીરોને નમન સંદર્ભઃ 1857 बिहार में महायुद्ध प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त राजकमल प्रकाशन 2015 google books https books google co in books id 9cggdegtxvyc lpg pp1 pg pa7 v onepage q f false https archives peoplesdemocracy in 2007 0506 05062007_1857 htm ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૫ આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી like loading author dipak dholakia posted on 25 05 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો babu kunwarsinh bihar uprisings martyrs of indian freedom struggle web gurjari 1 ટિપ્પણી martyrs of indian freedom struggle 24 bihar uprisings 2 babu kunwarsinh માટે martyrs of indian freedom struggle 23 bihar uprisings 1 three martyrs બિહારમાં વિદ્રોહ ૧ ત્રણ શહીદો વિદ્રોહથી પહેલાં બળવાથી પહેલાં જ બિહાર અંદરથી તો ધુંધવાતું જ હતું આ ધુંધવાટની શરૂઆત પણ ૧૮૫૫માં પટનાની જેલની એક ઘટનાથી થઈ થયું એવું કે કેદીઓને અંગત વપરાશ માટે પિત્તળની હાંડલીઓ મળતી હતી તેને બદલે માટીની નાની માટલીઓ આપવાનો સરકારે હુકમ કર્યો જેલના અધિકારીઓનો દાવો હતો કે કેદીઓ પિત્તળની હાંડલીઓ દીવાલમાં ઘસીને દીવાલોને ખોખરી બનાવી નાખતા હતા અને પછી લાગ મળતાંવેંત એમાં છીંડું પાડીને ભાગી જતા હતા કેદીઓ ક્રોધે ભરાયા અને એમણે જેલોમાં આંદોલન શરૂ કર્યું ઇતિહાસમાં આ લોટા આંદોલન તરીકે જાણીતું છે કેદીઓ બેકાબુ બની ગયા હતા અને એમને કાબુમાં લેવા પોલીસે ગોળીબાર કર્યો અંતે કેદીઓ હારી ગયા પરંતુ અફીણની ખેતી કરતા બાર હજાર ખેડૂતો હવે કેદીઓને પિત્તળની હાંડલીઓ અપાવવા મેદાને પડ્યા સામાન્ય જનતા પણ કેદીઓ સાથે હતી અને ખેડૂતો આગળ આવતાં લોકોમાં જોશ આવી ગયું શહેરમાં એવાં તોફાન થયાં કે સરકારને બીક લાગી કે સરકારી તિજોરી પર ટોળાં ત્રાટકશે લોકોએ કમિશનરને પકડી લીધો અને કેદીઓને પિત્તળની હાંડલીઓ આપવાની માગણી કરી અંતે કમિશનરે નમતું મૂક્યું અને કહ્યું કે મને છોડી દો તમારી બધી માગણી મંજુર છે અંતે સરકારે પિત્તળની હાંડલીઓ પાછી આપી રોહિણીમાં અંગ્રેજોની હત્યા આમ સ્થિતિ તો વિસ્ફોટક હતી જ એટલે ૧૮૫૭માં દિલ્હી અવધ ઝાંસી કાનપુરમાં થયેલા બળવાની અસર હવે બિહારમાં જલદી દેખાવા લાગી હતી મેરઠમાં દસમી મેના રોજ વિદ્રોહ શરૂ થયો તેના પડઘા ૧૨મી જૂને બિહારના દેવઘર અને રોહિણીમાં પડ્યા દેવઘરમાં ૩૨મી રેજિમેન્ટનું મથક હતું અને રોહિણીમાં પાંચમી કૅવલરીનું નાનું એકમ હતું ૧૨મી જૂનની રાતે લશ્કરની છાવણીમાં મૅજર મૅકડૉનલ્ડ લેફ્ટેનન્ટ નૉર્મન લેસ્લી અને ડૉ ગ્રાન્ટ ઘરના બગીચામાં ખુરશીઓ માંડીને ચા પીતા બેઠા હતા અચાનક ત્રણ શખ્સો ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યા અને એમના પર પ્રહાર કર્યો લેસ્લી એ વખતે ઘરમાં જવા માટે ઊઠતો જ હતો ત્યારે એની પીઠ પર તલવારનો બીજો ઘા પડ્યો અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ મામ્યો મૅજર મૅકડોનલ્ડ અને ડૉ ગ્રાન્ટ પણ સખત જખમી થઈ ગયા આ ત્રણ લશ્કરી અફસરો રહેતા હતા ત્યાં સખત જાપ્તો હતો પરંતુ ચોકીપહેરાની ડ્યૂટી કરતા ગાર્ડને ખબર પણ ન પડી કે એ ત્રણ ક્યાંથી આવ્યા ઘટનાની તપાસ શરૂ થઈ પણ કંઈ કડી મળતી નહોતી પરંતુ એક ઈમામખાં નામનો સિપાઈ પોતાના જખમની સારવાર માટે ડૉક્ટર પાસે આવ્યો ત્યારે ધીમે ધીમે ભેદ ખૂલવા લાગ્યો ઈમામ ખાં હુમલાના કાવતરાનો સૂત્રધાર હતો તે પછી ત્રણ સિપાઈ પકડાયા અનામત અલી શહાદત અલી અને શેખ હારૂન મૅજર મૅકડોનલ્ડ પોતે ઘાયલ થયો હતો તેમ છતાં એણે સરકારની પરવાનગી લીધા વિના જ ત્રણેયને પોતાના હાથે ફાંસી આપી એણે પોતાના એક સાથીને પત્ર લખીને વિગત આપી તે પ્રમાણે એણે એક હાથી પર ત્રણેય સિપાઈઓને બેસાડ્યા અને હાથીને એક ઝાડ નીચે લઈ આવ્યા એના પર બાંધેલાં દોરડાં મૅકડૉનલ્ડે જાતે જ ત્રણેયનાં ગળાંમાં નાખ્યાં અને હાથીને હટાવી લીધો તે સાથે જ ત્રણેય ક્રાન્તિવીરોના દેહ ઝાડ પર ઝૂલવા લાગ્યા આજે પણ દર વર્ષે ૧૨મી જૂને એમની શહીદીનો દિન રોહિણીમાં શહીદ સ્થળે મનાવાય છે પટના ફરી ઊકળ્યું ૩ જુલાઈ ૧૮૫૭ રોહિણીની ઘટના બની તે પહેલાં જ અંગ્રેજ સરકાર પટનામાં કંઈ ન થાય તે માટે સાવચેત હતી કંઈ થાય તો યુરોપિયનોને બચાવવા માટે અફીણનાં ગોદામોમાં રહેવાની પણ વ્યવસ્થા કરી લીધી હતી તે સાથે જ એમણે દમનનો દોર છૂટો મૂકી દીધો ઘરેઘરની ઝડતી લેવાઈ પટનાના અંગ્રેજ હાકેમ વિલિયમ ટેલરે દગાખોરીનો રસ્તો લીધો અને ૧૯મી જૂને શહેરના આગેવાનોને પોતાને ઘરે બોલાવ્યા અને એમાંથી ત્રણ મૌલવીઓ અહમદુલ્લાહ મહંમદ હુસેન અને વાએઝુલ હકને પકડી લીધા અને કાળા પાણીની સજા આપી એક મૌલવીનો ગુનો એટલો જ હતો કે એ ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ પ્રચાર કરતો હતો પટના જિલ્લામાં એક વર્ષ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો અને ૨૩મી જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે દસ જણને ફાંસી આપી દેવાઈ આમ છતાં લોકો કાબુમાં નહોતા આવતા જુલાઈની ત્રીજી તારીખની રાતે એક મશાલ સરઘસ નીકળ્યું એની આગેવાની પીર અલીએ લીધી હતી પહેલાં તો એમણે એક રૉમન કૅથલિક ચર્ચ પર હુમલો કરીને તોડફોડ કરી ભીડ તે પછી એક અફીણના ગોદામ તરફ આગળ વધી ત્યાંનો મુખ્ય અધિકારી ડૉ આર લૉયલ શીખોની ટુકડી લઈને એમનો સામનો કરવા નીકળ્યો પણ ભીડે એને મારી નાખ્યો અફીણના ગોદામ પર હુમલો કરવો તે ઈસ્ટ ઇંડિયા કંપનીના સીધા વેપાર પર હુમલો હતો બિહારમાં વિદ્રોહીઓએ જ્યાં અફીણ પેદા થતું હતું એ પ્રદેશોને નિશાન બનાવ્યા હતા એમનું લક્ષ્ય કંપનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખવાનું હતું દાનાપુરમાં સિપાઈઓનો સફળ વિદ્રોહ દાનાપુરમાં હાલત ગંભીર હતી ત્રીજી જુલાઈની પટનાની ઘટનાઓ પછી પટનાથી દસેક કિલોમીટર દૂર દાનાપુરમાં દેશી સિપાઈઓ પાસેથી શસ્ત્રો લઈ લેવાનો અંગ્રેજ ફોજી અધિકારીઓએ નિર્ણય લઈ લીધો હતો એમની જગ્યાએ ગોરાઓની બનેલી ફોજ ગોઠવવાની હતી ૨૫મી જુલાઈએ અંગ્રેજ પલટન દાનાપુર પહોંચી એટલે બધા દેશી સિપાઈઓને પરેડમાં એકઠા કરવામાં આવ્યા અને એમને પહેલાં તો શસ્ત્રાગાર છોડી દેવાનો હુકમ અપાયો સવારે જ બધાં શસ્ત્રો ગોરા પલટન પાસે હિન્દી સિપાઈઓ જાતે જ પહોંચાડી આવ્યા બપોરે એમને ફરી એકઠા કરીને એમનાં પોતાનાં શસ્ત્રો સોંપી દેવાનો હુકમ અપાયો એ વખતે એમને ચારે બાજુથી અંગ્રેજ સૈનિકોએ ઘેરી લીધા પરંતુ બે ટુકડીઓએ હુકમ ન માન્યો એમણે દોડીને પોતાનાં હથિયારો ફરી હાથમાં લઈ લીધાં એમને જોઈને બીજી એક બટાલિયન પણ એમની સાથે જોડાઈ ગઈ એ વખતે કોઈ ગોરા અફસર કે સૈનિક ત્યાં નહોતા જનરલ લૉઈડ પોતે ચાલ્યો ગયો હતો અને જતાં જતાં એવી વ્યવસ્થા કરતો ગયો હતો કે બપોરે જ્યારે સિપાઈઓનાં હથિયારો લેવાની કાર્યવાહી થાય ત્યારે એ કામ દેશી અફસરોની નજર નીચે જ કરાવવું કે જેથી સિપાઈઓ હુકમ ન માને તો એમના ક્રોધનું નિશાન પણ કોઈ અંગ્રેજ નહીં પણ દેશી જ બને હવે બળવાખોર ફોજીઓ દાનાપુરથી આગળ વધ્યા અને રસ્તામાં જે કોઈ સરકારી ઑફિસ આવી તેને જમીનદોસ્ત કરતા ગયા અંગ્રેજ ફોજે સોન નદીમાં સ્ટીમર દ્વારા વિદ્રોહીઓ પાછળ સૈનિકો મોકલ્યા પણ એમનું કંઈ ચાલ્યું નહીં નદીમાં પાણી ઓછું હોવાથી સ્ટીમરો પણ છીછરા પાણીમાં ખૂંપી જતી હતી ૨૯મી જુલાઈએ કૅપ્ટન ડનબરની સરદારી હેઠળ શીખ અને અંગ્રેજ સૈનિકોની સાથે મોટી ટુકડી બળવાખોરોની પાછળ નીકળી શીખો આગળ અને ગોરા સૈનિકો પાછળ ચાલતા હતા ઓચિંતા જ વિદ્રોહીઓએ એમના પર છાપામાર હુમલો કરતાં ડનબર પોતે અને બીજા ઘણા સૈનિકો માર્યા ગયા જીવતા રહ્યા તે નદી તરફ ભાગ્યા અને પાછા જવા માટે એક સ્ટીમરમાં ચડી ગયા પણ વિદ્રોહીઓએ સ્ટીમરને ઘેરી લીધી અને આગ લગાડી દીધી આ પરાજય પછી અંગ્રેજી ફોજ અને હાકેમોમાં પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસી એક તો બિહારમાં બળવો જલદી અને ચારેકોર ફેલાયો અને બીજું એ કે અહીં બચાવ કરવાનું ઈસ્ટ ઇંડિયા કંપની માટે સૌથી વધારે મુશ્કેલ રહ્યું બિહારના વિદ્રોહીઓની કથા હજી આગળ ચાલશે ૦૦૦ સંદર્ભઃ 1857 बिहार में महायुद्ध प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त राजकमल प्रकाशन 2015 google books https books google co in books id 9cggdegtxvyc lpg pp1 pg pa7 v onepage q f false https archives peoplesdemocracy in 2007 0506 05062007_1857 htm ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૪ આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી like loading author dipak dholakia posted on 11 05 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો bihar uprisings martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 23 bihar uprisings 1 three martyrs ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 373 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું મે 2023 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 એપ્રિલ જૂન bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 373 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મા...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 184 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-184


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 23 Aug 2026 08:38:32 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2023/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 23 Aug 2026 08:38:33 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 24.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=662.0

Meta Tags

title="2023"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2023 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during May 2023"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size186427
load time (s)0.724997
redirect count1
speed download55691
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"