If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2023/11 - 2023.

site address: wallsofignorance.wordpress.com/2023/11/ redirected to: wallsofignorance.wordpress.com/2023/11

site title: 2023

Our opinion (on Sunday 23 August 2026 13:49:25 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


Hashtags existing on this website:




Meta tags:
description=2 posts published by Dipak Dholakia during November 2023;

Headings (most frequently used words):

of, dipak, martyrs, indian, freedom, struggle, partition, bengal, બંગભંગ, dholakia, spam, blocked, મહિનો, નવેમ્બર, 2023, 36, 35, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (34), #નવેમ્બર (31), ઓક્ટોબર (29), 2023 (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2012 (23), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), freedom (18), indian (17), 2011 (16), martyrs (16), struggle (16), 2014 (14), 2025 (13), પછી (13), હતો (13), માટે (10), બંગાળના (10), પ્રફુલ્લ (10), કરી (9), ગયા (9), એમની (9), bengal (8), એમને (8), ખુદીરામ (8), dipak (7), partition (7), થયા (7), ભાગલા (7), એમણે (7), com (6), મારી (6), બારી (6), એટલે (6), ક્રાન્તિકારી (6), હતા (6), પડ્યા (6), હતી (6), dholakia (5), શોધો (5), india (5), history (5), વિદેશી (5), ચાકી (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), ઇંટરનેટ (4), ઉપલબ્ધ (4), https (4), લોકોએ (4), લાલ (4), અનુશીલન (4), જોડાયા (4), પોતાની (4), દીધો (4), ત્યારે (4), કરવામાં (4), આવ્યો (4), કર્યો (4), એમના (4), હતું (4), બન્ને (4), like (3), this (3), wordpress (3), નામ (3), other (3), નવી (3), દ્વારા (3), www (3), બંગભંગ (3), વધારે (3), કોંગ્રેસની (3), રહ્યા (3), બાજુ (3), જેલમાં (3), બની (3), ભાગલાના (3), વિરોધમાં (3), પહેલાં (3), વંદે (3), માતરમ (3), સાથે (3), નીકળી (3), બીજા (3), યુગાંતર (3), ઘોષ (3), દેખાડી (3), તરફ (3), એણે (3), આવ્યા (3), હવે (3), લૉર્ડ (3), વિદ્રોહ (3), વખતે (3), પડ્યું (3), ત્યાં (3), કોર્ટમાં (3), પાસે (3), લીધી (3), ટ્રેનમાં (3), શરૂ (2), site (2), required (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 373 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), and (2), email (2), address (2), સંદેશ (2), leave (2), comment (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), લેખકની (2), અગાઉની (2), શ્રેણીના (2), માંથી (2), ભાગ (2), પ્રકરણ (2), સંદર્ભઃ (2), વિશે (2), કરવાની (2), બ્રિટિશ (2), સામે (2), અવાજ (2), થવા (2), લાગ્યો (2), મળ્યું (2), તેમાં (2), થયો (2), બાલ (2), પાલ (2), ૧૮૫૭ (2), તેની (2), યુગાંતરે (2), ક્રાન્તિની (2), સુધી (2), સંગઠનો (2), ગયાં (2), ઘણા (2), કોઈ (2), ક્રાંતિકારીઓ (2), રીતે (2), અલીપુર (2), કન્હાઈ (2), ૧૯૦૮માં (2), ઊમટી (2), લોકો (2), બંગાળમાં (2), પડી (2), પરિષદ (2), પ્રતિબંધ (2), પરંતુ (2), પોલિસ (2), પત્ની (2), કરતી (2), સુરેન્દ્રનાથ (2), એને (2), કૂદી (2), પોલીસે (2), માલસામાનના (2), ગામડે (2), આંદોલનમાં (2), મોટા (2), કવિવર (2), થયાં (2), નહીં (2), નાના (2), યુગે (2), લેખક (2), ભાઈ (2), લોકોમાં (2), જોશ (2), એમાં (2), અરવિંદ (2), આતંકવાદ (2), આજે (2), વીસમી (2), શરૂઆતમાં (2), છોડી (2), દીધી (2), કર્યું (2), ૯૪માં (2), કર્ઝન (2), જોવા (2), ૧૯૦૩માં (2), નામે (2), આજનું (2), બંગાળ (2), વિરોધ (2), એનો (2), ભડકી (2), રહ્યો (2), ત્રણ (2), બિરસા (2), અહીં (2), કરીને (2), આથી (2), khudiram (2), bose (2), એની (2), દિલ્હી (2), બંગાળીઓ (2), થાય (2), છેવટે (2), શાંત (2), ૧૯૦૮ની (2), ખુદીરામના (2), ખુદીરામને (2), અપીલ (2), પાસેથી (2), વિદ્રોહી (2), ઇતિહાસમાં (2), અલગ (2), ખાતરી (2), એમનો (2), ગયો (2), ખુદીરામે (2), ટ્રેનની (2), જોખમ (2), પહેલી (2), મેના (2), દિવસે (2), શહેર (2), બૅનરજી (2), શંકા (2), ટ્રેન (2), પકડી (2), ભાગી (2), છૂટ્યા (2), કલકત્તા (2), કિંગ્સફૉર્ડની (2), નિર્દોષ (2), બોંબ (2), હતાં (2), સક્રિય (2), નાની (2), ઉંમરે (2), ઠેર (2), બાળક (2), બદલામાં (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, our, suparna, home, 1950, shukla, sen, thewire, revolutionary, nationalist, movement, britannica, place, kolkata, capital, british, ref313437, what, wants, natesan, 1917, towards, mehrotra, 1979, centenary, national, congress, vol, edited, pandey, આવતા, અંકમાં, બધું, નેતાગીરીની, અરજીઓ, હકુમતને, લાભકારક, માનવાની, નીતિ, બુલંદ, ૧૯૦૬માં, કલકત્તામાં, કોંગ્રેસનું, અધિવેશન, નવો, જોરથી, વ્યક્ત, પંજાબના, લાલા, લાજપત, રાય, મહારાષ્ટ્રના, ગંગાધર, તિલક, બિપિનચંદ્ર, સૂરે, બોલ્યા, દેશની, આઝાદીના, સંઘર્ષમાં, મધ્યમ, વર્ગના, શિક્ષિત, સમાધાનવાદી, માર્ગ, લીધો, ત્રિપુટિનો, ઉદ્, ત્રિપુટી, મશાલ, પ્રગટાવી, ૧૯૩૦, ટકી, રહી, દેશના, મુખ્ય, પ્રવાહમાં, ભળી, એમાંથી, સામ્યવાદી, પક્ષમાં, કોંગ્રેસમાં, સશસ્ત્ર, સંઘર્ષના, માર્ગે, ચાલતા, લડતા, એવામાં, દત્તાએ, પોલીસના, જાસૂસ, ગયેલા, નરેન, ગોસાંઈને, ગોળીએ, ગુના, દતાને, ફાંસી, આપવામાં, આવી, અંતિમ, યાત્રામાં, હજારોની, ભીડ, ચિતા, ઠરી, ભસ્મ, અસ્થિ, લેવા, તૂટી, વિદ્રોહનો, તણખો, ૧૯૦૫ની, ૧૬મી, ઑક્ટોબરે, સત્તાવાર, આખા, જબ્બરદસ્ત, હડતાળ, શોક, દિન, મનાવ્યો, પ્રાર્થના, સભાઓ, ગોઠવી, બારીસાલમાં, મળી, સરઘસ, બનાવીને, નારા, રસ્તા, સૂત્રોચ્ચાર, પરવા, લાઠીઓથી, ઝૂડવા, માંડી, સરઘસનું, નેતૃત્વ, કલકતાના, વકીલ, અબ્દુલ, રસૂલની, બેનરજી, બચાવવા, વચ્ચે, પડતાં, પકડીને, નાખી, દીધા, ચારસો, રૂપિયાનો, દંડ, મૂકી, દેવાયો, બેનરજીએ, બહિષ્કારનો, કાર્યક્રમ, જાહેર, વિદ્યાર્થીઓએ, જોશભેર, ફરીને, સ્વદેશીનો, પહોંચાડ્યો, સ્વદેશી, સ્ત્રીઓ, પાયે, સામેલ, ટાગોરની, રચનાઓ, સ્વદેશીનાં, ગીતો, ઘેરેઘેર, ગૂંજતાં, સ્વદેશીનું, હથિયાર, અપનાવ્યું, અસર, કાપડ, વેચાણ, એટલું, સ્થાનિકના, લોકોને, કામ, મળવા, માંડ્યું, વણકરો, કારીગરો, ફરી, બેઠા, લાગ્યા, ભૂમિકા, અનુશીલનની, પ્રેરણાનો, સ્રોત, ભગવદ્, ગીતાના, સંભવામિ, વચનમાં, એના, નેતા, પ્રખર, વક્તા, ભૂપેન્દ્રનાથ, દત્તા, સ્વામી, વિવેકાનંદના, એવા, પ્રભાવશાળી, કલમ, ભરી, દેતી, ૧૯૦૨માં, વિદ્યાર્થી, સતીશચંદ્ર, બસુએ, પાર્ટીની, સ્થાપના, બધા, મહર્ષિ, જીવનના, શરૂઆતના, કાળમાં, હિમાયતી, શબ્દના, અર્થનું, પતન, ગયું, સદીની, શબ્દ, સન્માનને, પાત્ર, બારીન્દ્ર, અનુશીલનમાં, બારીન્દ્રે, પાર્ટી, નામનું, અખબાર, લોકલાગણીને, ભડકાવવાનું, નિમિત્ત, બન્યું, અસંતોષ, વધતો, જતો, રવીન્દ્રનાથ, ટાગોરે, ૧૮૯3, સત્તાનાં, દૂષણો, દેતાં, શાસકો, શાસિતો, વચ્ચેના, કથળતા, સંબંધો, ધ્યાન, દોર્યું, ભીખ, માગવાની, નરમ, નીતિઓને, સ્થાને, નવું, વિચારવાની, જરૂર, ૧૮૯૩, ૧૮૯૯માં, વાઇસરૉય, બનીને, ઘમંડી, જતાં, કોંગ્રેસને, કબરમાં, પોઢેલી, માગતો, વહીવટના, પાડવાની, જાહેરાત, આપણું, પશ્ચિમ, આસામ, સહિત, બાંગ્લાદેશ, બીજી, મુસલમાનો, રાજી, હિંદુઓમાં, ભારે, ઊઠ્યો, ૧૯૦૫ના, ઑક્ટોબરમાં, અમલમાં, કોંગ્રેસે, લોકલાગણી, ૧૮૭૨થી, ૧૮૯૯, સુધીનો, સમયગાળો, અંગ્રેજો, પ્રમાણમાં, શાંતિનો, ગાળો, ગાળામાં, માત્ર, ૧૮૯૯નો, મુંડાનો, ઉલગુલાન, મોટો, મુંડા, લખી, ચુક્યો, છું, અથવા, ક્લિક, વાંચી, શકાશે, આપણે, સદીમાં, પ્રવેશ, કરીએ, વેબગુર્જરી, thebetterindia, 154131, independence, day, fighter, news, http, magazines, odisha, gov, orissareview, sep, engpdf, pdf, iloveindia, heroes, html, jlp4btl3yzks1zys, નીચેના, સંદર્ભો, આપેલા, કર્ઝને, માન્યું, હિંદુસ્તાની, ફોજના, કમાંડર, વિવાદ, કર્ઝનને, રાજીનામું, આપવું, જગ્યાએ, હાર્ડિંગ, નિષ્કર્ષ, એવો, ક્રાન્તિકારીઓનું, જોઈને, સરકારે, રાજધાનીને, કલકત્તાથી, ખસેડીને, જવાનો, નિર્ણય, કેડો, નથી, મૂકવાના, કાગારોળ, મચાવશે, થઈને, પાનું, નિભાવી, લેશે, બને, રાજધાની, ૧૧મી, ઑગસ્ટે, હસતે, મુખે, ફાંસીના, માંચડે, ચડ્યા, થોડી, વારમાં, વર્ષના, યુવાન, દેશભક્ત, હંમેશ, અમર, બચાવમાં, નામાંકિત, વકીલો, ઊપસ્થિત, કેસ, ચાલ્યો, ફાંસીની, સજા, હાઇકોર્ટમાં, કરવાનો, ઇનકાર, વકીલોની, સમજાવટથી, હાઇકોર્ટે, નીચલી, કોર્ટના, ચુકાદામાં, ફેરફાર, પાડી, હાજર, હત્યાઓ, પોતે, એકલાએ, હોવાનું, કબૂલ્યું, પોલીસવાળા, મેદિનીપુરના, સાથીઓનાં, કઢાવી, શક્યા, અમાનવીયતા, નોંધાયેલી, પોલિસે, ચાકીનું, માથું, ધડથી, નાખીને, ચાકીના, સંબંધોની, કલકતા, મોકલી, આપ્યું, જોતાં, ચહેરાના, ભાવ, બદલાઈ, સાથેનો, સંબંધ, સ્થાપિત, સફર, જોયું, ચાલતાં, ગામે, થાકના, માર્યા, હોટલમાં, પાણી, પીવા, ઊભા, કોન્સ્ટેબલો, ઝડતી, રિવૉલ્વર, રાઉંડ, કારતૂસ, નીકળ્યાં, ધરપકડ, આખું, પોલીસ, ઑફિસર, નંદ, વાજબી, બદલવા, ઊતર્યા, તરત, લીધા, પ્રફુલ્લે, પિસ્તોલમાંથી, ગોળીઓ, બચી, પોતાને, લમણે, પિસ્તોલ, ગોઠવીને, ઘોડો, દબાવી, ચાકીનો, મૃતદેહ, બૅનરજીને, હાથ, થોડા, દિવસમાં, પકડાઈ, પકડાયા, ઘરમાં, છુપાઈ, માલિકે, બરાબર, કાળજી, ત્યાંથી, છૂટવા, કલકત્તાની, ટિકિટ, આપી, મુસાફરી, બદલીને, પહોંચવા, માગતા, ચાકીને, પ્રેસીડેન્સીના, મૅજિસ્ટ્રેટ, હત્યા, બિહારના, મુઝફ્ફરપુર, મોકલ્યા, જુદાં, ધર્મશાળામાં, મૅજિસ્ટ્રેટને, મારવાનો, લોકોનાં, મોત, થવાનો, કિંગ્સફૉર્ડને, સાંજે, યુરોપિયન, ક્લબમાંથી, પાછો, ફરતો, હોય, મારવાનું, નક્કી, રાતના, અંધારામાં, ઘોડાગાડી, ફેંક્યો, ગોળીબારો, નાસી, સમાચાર, મળ્યા, ગાડીમાં, બૅરિસ્ટર, પ્રિંગલ, કૅનેડીની, પુત્રી, સ્ત્રીઓના, જાન, ૧૯૦૫માં, યુગાંતરમાં, વર્ષે, વગેરે, અરસામાં, મેદિનીપુરની, ચોકી, ગોઠવ્યો, સ્કૂલના, પ્રિન્સિપાલ, સત્યાનંદ, બસુના, વિચારોથી, પ્રભાવિત, ઊઠેલા, કાપડના, બહિષ્કાર, અંગ્રેજ, શાસન, થતા, શોષણનો, ખ્યાલ, વિવેકાનંદનાં, સાથી, સિસ્ટર, નિવેદિતાનાં, ભાષણોથી, પ્રેરાઈને, બાર, વર્ષની, વાટ, વતન, તામલૂક, જિલ્લાના, છૂપા, સંગઠનના, સભ્ય, મંગલ, પાંડેએ, બંગાલ, આર્મીની, બરાકપુર, છાવણીમાં, તેમ, છતાં, બંગાળની, નસો, ૧૯૦૫, વિદ્રોહથી, થડકવા, લાગી, આમાં, સૌથી, ઉંમરના, ક્રાન્તિવીરો, બોઝ, ચાકીનાં, બલિદાનો, રક્તરંજિત, અક્ષરે, નોંધાયેલાં, ખુદીરામનાં, માતાપિતાને, દીકરીઓ, ચોથું, સંતાન, ભાઈઓનાં, બાલ્યાવસ્થામાં, અવસાન, કુટુંબમાં, મૃત્યુ, માબાપે, અનાજના, દીકરી, અપરૂપાને, વેચી, દીકરીને, ખુદ, અનાજ, એનું, પાડ્યું, માતાપિતા, સંપર્ક, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
આમાં સૌથી નાની ઉંમરના ક્રાન્તિવીરો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીનાં બલિદાનો આજે પણ રક્તરંજિત અક્ષરે ઇતિહાસમાં નોંધાયેલાં છે ખુદીરામનાં માતાપિતાને ત્રણ દીકરીઓ હતી અને એ ચોથું સંતાન હતા એમના બે મોટા ભાઈઓનાં બાલ્યાવસ્થામાં જ અવસાન થયાં હતાં એટલે કુટુંબમાં વધારે મૃત્યુ ન થાય તે માટે માબાપે બાળક ખુદીરામને અનાજના બદલામાં પોતાની દીકરી અપરૂપાને વેચી દીધો દીકરીને આ બાળક ખુદ અનાજ ના બદલામાં મળ્યું હતું એટલે એનું નામ ખુદીરામ પાડ્યું તે પછી માતાપિતા સાથે એમનો સંપર્ક ન રહ્યો એ નાની ઉંમરે જ એમની સ્કૂલના પ્રિન્સિપાલ સત્યાનંદ બસુના ક્રાન્તિકારી વિચારોથી પ્રભાવિત થયા અને બંગાળના ભાગલાના વિરોધમાં ઠેર ઠેર ભડકી ઊઠેલા આંદોલનમાં કૂદી પડ્યા વિદેશી કાપડના બહિષ્કાર દ્વારા એમને અંગ્રેજ શાસન દ્વારા થતા શોષણનો ખ્યાલ આવ્યો તે પછી એ અરવિંદ ઘોષ અને વિવેકાનંદનાં સાથી સિસ્ટર નિવેદિતાનાં ભાષણોથી પ્રેરાઈને બાર વર્ષની ઉંમરે સક્રિય ક્રાન્તિની વાટ પકડી અને એમના વતન તામલૂક જિલ્લાના એક છૂપા વિદ્રોહી સંગઠનના સભ્ય બની ગયા ૧૯૦૫માં એ યુગાંતરમાં જોડાયા એ જ વર્ષે બંગાળના ભાગલા થયા અને અનુશીલન યુગાંતર વગેરે ક્રાન્તિકારી સંગઠનો સક્રિય બની ગયાં એ અરસામાં ખુદીરામે મેદિનીપુરની પોલિસ ચોકી પાસે બોંબ ગોઠવ્યો તે પછી યુગાંતરે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીને કલકત્તા પ્રેસીડેન્સીના મૅજિસ્ટ્રેટ કિંગ્સફૉર્ડની હત્યા માટે ૧૯૦૮માં બિહારના શહેર મુઝફ્ફરપુર મોકલ્યા અહીં બન્ને જુદાં નામે એક ધર્મશાળામાં રહ્યા મૅજિસ્ટ્રેટને કોર્ટમાં મારવાનો હતો પણ ત્યાં બીજા નિર્દોષ લોકોનાં મોત થવાનો ભય હતો એટલે એમણે કિંગ્સફૉર્ડને સાંજે એ યુરોપિયન ક્લબમાંથી પાછો ફરતો હોય ત્યારે મારવાનું નક્કી કર્યું રાતના અંધારામાં એમણે કિંગ્સફૉર્ડની ઘોડાગાડી પર બોંબ ફેંક્યો અને ગોળીબારો કરીને બન્ને નાસી છૂટ્યા તે પછી એમને સમાચાર મળ્યા કે ગાડીમાં તો એક બૅરિસ્ટર પ્રિંગલ કૅનેડીની પત્ની અને પુત્રી હતાં આમ બે નિર્દોષ સ્ત્રીઓના જાન ગયા હવે બન્ને અલગ થઈ ગયા અને ભાગી છૂટ્યા પરંતુ બન્ને થોડા જ દિવસમાં પકડાઈ ગયા ખુદીરામ પહેલી મેના દિવસે પકડાયા તે પછી પ્રફુલ્લ ચાકી એક ઘરમાં છુપાઈ ગયા ઘર માલિકે એમની બરાબર કાળજી લીધી અને ત્યાંથી ભાગી છૂટવા માટે કલકત્તાની ટ્રેનની ટિકિટ પણ લઈ આપી પ્રફુલ્લ ચાકી ટ્રેનમાં નીકળી પડ્યા પણ એ એક જ ટ્રેનમાં મુસાફરી કરવામાં જોખમ હતું એટલે ટ્રેન બદલીને એ કલકત્તા પહોંચવા માગતા હતા એ જ ટ્રેનમાં એક પોલીસ ઑફિસર નંદ લાલ બૅનરજી પણ હતો એને શંકા ગઈ કે આ જ પ્રફુલ્લ ચાકી છે એણે ખાતરી કરી લીધી કે એની શંકા વાજબી હતી પ્રફુલ્લ ટ્રેન બદલવા ઊતર્યા કે તરત એણે એમને પકડી લીધા પ્રફુલ્લે પોતાની પિસ્તોલમાંથી ગોળીઓ છોડી પણ બૅનરજી બચી ગયો આથી એમણે પોતાને લમણે જ પિસ્તોલ ગોઠવીને ઘોડો દબાવી દીધો પ્રફુલ્લ ચાકીનો મૃતદેહ જ બૅનરજીને હાથ લાગ્યો આ બાજુ ખુદીરામે ટ્રેનની સફર કરવામાં જોખમ જોયું એટલે એ ચાલતાં જ નીકળી ગયા એક ગામે એ થાકના માર્યા હોટલમાં પાણી પીવા ઊભા રહ્યા ત્યારે બે કોન્સ્ટેબલો એમની પાસે આવ્યા અને એમની ઝડતી લીધી ખુદીરામ પાસેથી બે રિવૉલ્વર અને ૩૭ રાઉંડ કારતૂસ નીકળ્યાં ૧૯૦૮ની પહેલી મેના દિવસે એમની ધરપકડ થઈ ગઈ આખું શહેર એમને જોવા ઊમટી પડ્યું એમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યાં એમણે આ હત્યાઓ પોતે એકલાએ જ કરી હોવાનું કબૂલ્યું પોલીસવાળા એમની પાસેથી પ્રફુલ્લ ચાકી કે મેદિનીપુરના બીજા વિદ્રોહી સાથીઓનાં નામ કઢાવી ન શક્યા છેવટે પોલીસે એ વખતે જે અમાનવીયતા દેખાડી તે પણ ઇતિહાસમાં નોંધાયેલી છે પોલિસે પ્રફુલ્લ ચાકીનું માથું ધડથી અલગ કરી નાખીને ખુદીરામ અને ચાકીના ક્રાન્તિકારી સંબંધોની ખાતરી માટે ખુદીરામ પાસે કલકતા મોકલી આપ્યું એ જોતાં જ ખુદીરામના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને એમનો પ્રફુલ્લ ચાકી સાથેનો સંબંધ સ્થાપિત થઈ ગયો આ બાજુ ખુદીરામના બચાવમાં નામાંકિત વકીલો કોર્ટમાં ઊપસ્થિત થયા કેસ ચાલ્યો પણ ખુદીરામને ફાંસીની સજા થઈ તે પછી એમણે હાઇકોર્ટમાં અપીલ કરવાનો ઇનકાર કરી દીધો વકીલોની સમજાવટથી એમણે અપીલ તો કરી પણ હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદામાં ફેરફાર કરવાની ના પાડી દીધી ૧૯૦૮ની ૧૧મી ઑગસ્ટે ખુદીરામ હસતે મુખે ફાંસીના માંચડે ચડ્યા થોડી જ વારમાં ૧૮ વર્ષના આ યુવાન દેશભક્ત હંમેશ માટે અમર થઈ ગયા દિલ્હી બને છે રાજધાની બંગાળના ભાગલા કરતી વખતે લૉર્ડ કર્ઝને તો એમ માન્યું હતું કે બંગાળીઓ શરૂઆતમાં કાગારોળ મચાવશે પણ છેવટે શાંત થઈને પડ્યું પાનું નિભાવી લેશે પણ હિંદુસ્તાની ફોજના કમાંડર સાથે વિવાદ થયા પછી કર્ઝનને રાજીનામું આપવું પડ્યું એની જગ્યાએ લૉર્ડ હાર્ડિંગ આવ્યો એનો નિષ્કર્ષ એવો હતો કે બંગાળીઓ ભાગલા રદ નહીં થાય ત્યાં સુધી કેડો નથી મૂકવાના બંગાળમાં ક્રાન્તિકારીઓનું જોશ જોઈને બ્રિટિશ સરકારે પોતાની રાજધાનીને કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો સંદર્ભઃ આ લેખકની અગાઉની શ્રેણીના ભાગ ૩ પ્રકરણ ૪ માંથી એમાં નીચેના સંદર્ભો આપેલા છે https www iloveindia com indian heroes khudiram bose html jlp4btl3yzks1zys 99 http magazines odisha gov in orissareview 2012 sep engpdf 34 35 pdf https www thebetterindia com 154131 khudiram bose independence day freedom fighter news like loading author dipak dholakia posted on 23 11 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle partition of bengal web gurjari leave a comment on martyrs of indian freedom struggle 36 partition of bengal 2 martyrs of indian freedom struggle 35 partition of bengal 1 બંગભંગ ૧ ૧૮૭૨થી ૧૮૯૯ સુધીનો સમયગાળો અંગ્રેજો માટે પ્રમાણમાં શાંતિનો ગાળો રહ્યો આ ગાળામાં માત્ર ત્રણ જ વિદ્રોહ થયા તેમાં ૧૮૯૯નો બિરસા મુંડાનો વિદ્રોહ ઉલગુલાન મોટો હતો બિરસા મુંડા વિશે પહેલાં જ લખી ચુક્યો છું જે અહીં મારી બારી અથવા વેબગુર્જરી પર ક્લિક કરીને વાંચી શકાશે આથી આપણે હવે વીસમી સદીમાં જ પ્રવેશ કરીએ લૉર્ડ કર્ઝન ૧૮૯૯માં કર્ઝન વાઇસરૉય બનીને આવ્યો એ ઘમંડી હતો અને જતાં પહેલાં કોંગ્રેસને કબરમાં પોઢેલી જોવા માગતો હતો ૧૯૦૩માં એણે વહીવટના નામે બંગાળના ભાગલા પાડવાની જાહેરાત કરી આજનું આપણું પશ્ચિમ બંગાળ એક તરફ અને આસામ સહિત આજનું બાંગ્લાદેશ બીજી તરફ મુસલમાનો તો રાજી થયા પણ હિંદુઓમાં ભારે વિરોધ ઊઠ્યો ૧૯૦૫ના ઑક્ટોબરમાં બંગાળના ભાગલા અમલમાં આવ્યા કોંગ્રેસે એનો વિરોધ તો ૧૯૦૩માં જ કર્યો હતો પણ હવે લોકલાગણી ભડકી જો કે બંગાળના ભાગલા પડ્યા તે તો લોકલાગણીને ભડકાવવાનું નિમિત્ત બન્યું લોકોમાં અસંતોષ વધતો જતો હતો કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૮૯3 ૯૪માં જ વિદેશી સત્તાનાં દૂષણો દેખાડી દેતાં શાસકો અને શાસિતો વચ્ચેના કથળતા સંબંધો તરફ ધ્યાન દોર્યું હતું એમણે ભીખ માગવાની કોંગ્રેસની નરમ નીતિઓને સ્થાને નવું વિચારવાની જરૂર તો ૧૮૯૩ ૯૪માં જ દેખાડી હતી ૧૯૦૨માં એક વિદ્યાર્થી સતીશચંદ્ર બસુએ અનુશીલન પાર્ટીની સ્થાપના કરી હતી બધા ક્રાંતિકારીઓ એમાં જોડાયા મહર્ષિ અરવિંદ ઘોષ એમના જીવનના શરૂઆતના કાળમાં ક્રાન્તિકારી આતંકવાદ ના હિમાયતી હતા આજે આતંકવાદ શબ્દના અર્થનું પતન થઈ ગયું છે પણ વીસમી સદીની શરૂઆતમાં એ શબ્દ સન્માનને પાત્ર હતો એ અને એમના ભાઈ બારીન્દ્ર ઘોષ પણ અનુશીલનમાં જોડાયા જો કે પછી બારીન્દ્રે અનુશીલન પાર્ટી છોડી દીધી અને યુગાંતર નામનું અખબાર શરૂ કર્યું યુગાંતર અને અનુશીલનની પ્રેરણાનો સ્રોત ભગવદ્ ગીતાના સંભવામિ યુગે યુગે વચનમાં હતો એના ઘણા નેતા પ્રખર વક્તા અને લેખક હતા ભૂપેન્દ્રનાથ દત્તા સ્વામી વિવેકાનંદના નાના ભાઈ એવા જ પ્રભાવશાળી લેખક હતા એમની કલમ લોકોમાં જોશ ભરી દેતી કોંગ્રેસની ભૂમિકા બંગાળના ભાગલાના વિરોધમાં સુરેન્દ્રનાથ બેનરજીએ વિદેશી માલસામાનના બહિષ્કારનો કાર્યક્રમ જાહેર કર્યો વિદ્યાર્થીઓએ જોશભેર ગામડે ગામડે ફરીને સ્વદેશીનો સંદેશ પહોંચાડ્યો સ્વદેશી આંદોલનમાં સ્ત્રીઓ પણ મોટા પાયે સામેલ થઈ કવિવર ટાગોરની રચનાઓ વંદે માતરમ અને સ્વદેશીનાં ગીતો ઘેરેઘેર ગૂંજતાં થયાં લોકોએ સ્વદેશીનું હથિયાર અપનાવ્યું તેની અસર વિદેશી કાપડ અને બીજા માલસામાનના વેચાણ પર પડી એટલું જ નહીં સ્થાનિકના લોકોને કામ મળવા માંડ્યું વણકરો અને નાના કારીગરો ફરી બેઠા થવા લાગ્યા બંગાળના ભાગલાના વિરોધમાં બારીસાલમાં એક પરિષદ મળી તે પહેલાં લોકો સરઘસ બનાવીને વંદે માતરમ ના નારા સાથે રસ્તા પર નીકળી પડ્યા વંદે માતરમ ના સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ હતો પરંતુ લોકોએ પરવા ન કરી પોલિસ એમને લાઠીઓથી ઝૂડવા માંડી સરઘસનું નેતૃત્વ કલકતાના વકીલ અબ્દુલ રસૂલની વિદેશી પત્ની કરતી હતી સુરેન્દ્રનાથ બેનરજી એને બચાવવા વચ્ચે કૂદી પડતાં પોલીસે એમને પકડીને જેલમાં નાખી દીધા એમને ચારસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને પરિષદ પર પ્રતિબંધ મૂકી દેવાયો ૧૯૦૫ની ૧૬મી ઑક્ટોબરે બંગાળના સત્તાવાર રીતે ભાગલા પડ્યા ત્યારે આખા બંગાળમાં જબ્બરદસ્ત હડતાળ પડી લોકોએ શોક દિન મનાવ્યો અને પ્રાર્થના સભાઓ ગોઠવી અલીપુર જેલમાં વિદ્રોહનો તણખો આ બાજુ ક્રાંતિકારીઓ પોતાની રીતે લડતા જ હતા એવામાં અલીપુર જેલમાં કન્હાઈ લાલ દત્તાએ પોલીસના જાસૂસ બની ગયેલા એક ક્રાન્તિકારી નરેન ગોસાંઈને ગોળીએ દઈ દીધો આ ગુના માટે કન્હાઈ લાલ દતાને ૧૯૦૮માં ફાંસી આપવામાં આવી તે પછી એમની અંતિમ યાત્રામાં હજારોની ભીડ ઊમટી અને ચિતા ઠરી ત્યારે લોકો એમની ભસ્મ અને અસ્થિ લેવા માટે તૂટી પડ્યા અનુશીલન અને યુગાંતરે ક્રાન્તિની જે મશાલ પ્રગટાવી તે ૧૯૩૦ સુધી ટકી રહી તે પછી એ સંગઠનો દેશના મુખ્ય ક્રાન્તિકારી પ્રવાહમાં ભળી ગયાં એમાંથી ઘણા સામ્યવાદી પક્ષમાં જોડાયા કોઈ કોંગ્રેસમાં ગયા અને કોઈ સશસ્ત્ર સંઘર્ષના માર્ગે જ ચાલતા રહ્યા આ બધું થયા પછી કોંગ્રેસની નેતાગીરીની અરજીઓ કરવાની અને બ્રિટિશ હકુમતને લાભકારક માનવાની નીતિ સામે અવાજ વધારે બુલંદ થવા લાગ્યો ૧૯૦૬માં કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં આ નવો અવાજ જોરથી વ્યક્ત થયો અને પંજાબના લાલા લાજપત રાય મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલ એક સૂરે બોલ્યા દેશની આઝાદીના સંઘર્ષમાં ૧૮૫૭ પછી મધ્યમ વર્ગના શિક્ષિત લોકોએ સમાધાનવાદી માર્ગ લીધો હતો તેની સામે એક નવી ત્રિપુટિનો ઉદ્ ભવ થયો એ ત્રિપુટી એટલે લાલ બાલ પાલ બંગભંગ વિશે વધારે આવતા અંકમાં સંદર્ભઃ 1 a centenary history of indian national congress vol 1 edited by b n pandey ઇંટરનેટ પર ઉપલબ્ધ 2 towards india s freedom and partition s r mehrotra 1979 ઇંટરનેટ પર ઉપલબ્ધ 3 what india wants g a natesan 1917 ઇંટરનેટ પર ઉપલબ્ધ 4 https www britannica com place kolkata capital of british india ref313437 5 shukla sen https thewire in history revolutionary nationalist movement bengal 6 our bengal by suparna home 1950 ઇંટરનેટ પર ઉપલબ્ધ 7 આ લેખકની અગાઉની શ્રેણીના ભાગ 3 પ્રકરણ ૩ માંથી like loading author dipak dholakia posted on 09 11 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle partition of bengal web gurjari leave a comment on martyrs of indian freedom struggle 35 partition of bengal 1 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 373 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું નવેમ્બર 2023 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓક્ટોબર ડીસેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 373 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wor...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 187 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-187


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 23 Aug 2026 13:49:25 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2023/11/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 23 Aug 2026 13:49:25 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 15.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=303.0

Meta Tags

title="2023"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="નવેમ્બર 2023 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during November 2023"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size186634
load time (s)0.370802
redirect count1
speed download108129
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"