If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2024/03 - 2024.

site address: wallsofignorance.wordpress.com/2024/03/ redirected to: wallsofignorance.wordpress.com/2024/03

site title: 2024

Our opinion (on Tuesday 25 August 2026 12:06:46 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=2 posts published by Dipak Dholakia during March 2024;

Headings (most frequently used words):

dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, માર્ચ, 2024, 44, jalianwala, bagh, જલિયાંવાલા, બાગનો, હત્યાકાંડ, 43, madan, lal, dhingda, મદન, લાલ, ધિંગડા, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (45), 2024 (31), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), માર્ચ (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), એપ્રિલ (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), ફેબ્રુવારી (23), 2012 (22), 2015 (22), મદન (19), 2013 (18), 2022 (18), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), indian (15), કરી (14), 2014 (14), હતા (14), 2025 (13), લાલ (12), હતી (12), પછી (10), માટે (9), એમણે (8), હતો (8), ગયા (8), એને (8), મારી (7), dipak (7), એમના (7), કર્યો (7), સાથે (7), એની (6), ઇંડિયા (6), સામે (6), બારી (5), dholakia (5), શોધો (5), ત્યારે (5), કરવાનો (5), એમને (5), છોડી (5), દીધી (5), હતું (5), સમાચાર (5), અમૃતસરમાં (5), લંડન (5), જોડાયા (5), એટલે (5), એણે (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), આગળ (4), આવ્યા (4), હવે (4), પહોંચ્યા (4), સરકારે (4), બધા (4), કોઈ (4), જાહેર (4), હુકમ (4), ગયું (4), લોકો (4), પરંતુ (4), હડતાળ (4), રામ (4), શરૂ (3), like (3), this (3), wordpress (3), com (3), other (3), મહિનો (3), history (3), madan (3), lal (3), dhingda (3), હજી (3), એમની (3), લાલે (3), આપી (3), દેવાઈ (3), વાઇલી (3), કરવા (3), પકડી (3), બચાવ (3), વકીલ (3), નહોતો (3), એના (3), હાઉસ (3), રાજકીય (3), શ્યામજી (3), દેશમાં (3), સાવરકર (3), થયા (3), બનાવી (3), એમાં (3), ધિંગડા (3), નથી (3), jalianwala (3), bagh (3), બાજુ (3), જલિયાંવાલા (3), આવીને (3), બંધ (3), આપ્યો (3), લીધો (3), વીસ (3), ગયો (3), ધરપકડ (3), વિના (3), નેતાઓએ (3), ગાંધીજીએ (3), તારીખ (3), ૩૦મી (3), ઍપ્રિલ (3), માર્ચે (3), ઊઠ્યો (3), વિરોધ (3), આવી (3), રૉલેટ (3), ઍક્ટ (3), મળી (3), site (2), નામ (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 389 (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), and (2), email (2), address (2), દ્વારા (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), ૦૦૦ (2), રાયસાહેબ (2), થયાં (2), ઇનકાર (2), જ્યારે (2), દેશની (2), હિન્દુસ્તાન (2), માત્ર (2), ૧૯૦૯ના (2), પાંચ (2), ગોળી (2), પહેલાં (2), કેસ (2), પોતાનો (2), રાખ્યો (2), હાજર (2), ભારતમાં (2), કામ (2), લાલના (2), પિતા (2), પાછા (2), કરવાનું (2), ૧૯૦૬માં (2), આવતા (2), સત્તા (2), કૃષ્ણ (2), વિચારોથી (2), પ્રભાવિત (2), બ્રિટિશ (2), પ્રતિબંધ (2), લાગ્યા (2), લીધી (2), વિરુદ્ધ (2), ક્રાન્તિકારી (2), એવી (2), મળતાં (2), દીધો (2), નાખ્યા (2), અમૃતસરના (2), આપણે (2), વચ્ચે (2), છીએ (2), સત્યાગ્રહીઓ (2), મક્કમ (2), લોકોમાં (2), ફરીને (2), નહીં (2), બીજી (2), એલાન (2), દિવસે (2), બાગમાં (2), ઍપ્રિલે (2), ડ્વાયરને (2), બોલાવીને (2), રાતે (2), મિસ (2), શેરવૂડ (2), થયો (2), થશે (2), નીકળી (2), જોઈ (2), ટોળું (2), લાઠીઓ (2), ઘાયલો (2), આખા (2), રોષ (2), ડેપ્યૂટી (2), કમિશનર (2), લોકોને (2), અપીલ (2), લોકોએ (2), સિંઘ (2), હિન્દુ (2), મુસલમાન (2), બન્ને (2), કિચલૂ (2), કોર્ટમાં (2), છઠ્ઠી (2), સત્યપાલ (2), બદલીને (2), પંજાબમાં (2), નહોતા (2), કરવાના (2), પંજાબના (2), બોલાવ્યા (2), કરીને (2), દિલ્હીની (2), પંજાબ (2), અંગત (2), બન્યો (2), લાગુ (2), આમાંથી (2), દિલ્હીમાં (2), ચંદર (2), ૬ઠ્ઠી (2), વગેરે (2), સત્યાગ્રહ (2), બધાએ (2), તરત (2), કાયદો (2), અંત (2), બિલ (2), શકાય (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, વિકીપીડિયા, pdf, mygov, 999999999590844, સંદર્ભઃ, પછીની, પારિવારિક, પેઢી, પૂર્વજ, દિત્તામલના, હુકમને, માને, લાલની, શહીદીને, વર્ષ, પૂરાં, નિમિત્તે, અંજલી, આપવાનો, કાર્યક્રમ, યોજાયો, તેમાં, ભાગ, લેવાનો, કોર્ટે, મોતની, સજા, જજનો, આભાર, માન્યો, કહ્યું, મને, સેવા, મોકો, મળ્યો, ૧૭મી, ઑગસ્ટે, ફાંસી, હસતે, મુખે, દુનિયા, બહાર, લંડનમાં, મરી, ખપનારા, પહેલા, વીર, જુલાઈ, ભારતીય, વિદ્યાર્થીઓના, સંગઠનના, વાર્ષિક, કાર્યક્રમમાં, પત્ની, આવ્યાં, ધસ્યા, વાઇલીના, મોઢા, એમાંથી, આડે, ફંટાઈ, આપઘાત, પોતાને, લમણે, પિસ્તોલ, ગોઠવી, છોડે, લેવાયા, દોઢ, ચાલ્યો, પિતાએ, વકીલે, લાલનો, કેસની, કાર્યવાહીમાં, રહેવાનું, દિત્તામલને, મોકલવાના, થોડા, વખત, કર્ઝન, વખતના, માટેના, પ્રધાનનો, મદદનીશ, ચૂક્યો, દિત્તામલનો, મિત્ર, કહેવાતું, હિન્દુસ્તાનીઓને, જાસૂસ, બનાવે, વાઇલીને, ઓળખતા, ખરું, જોતાં, ભલામણનો, પત્ર, લઈને, વાઇલીની, હત્યા, નક્કી, લીધું, અભ્યાસ, ત્યાં, કૃષ્ણવર્માના, સંપર્કમાં, ભારતથી, વિદ્યાર્થીઓનું, મળવાનું, સ્થાન, બંગભંગ, વાતાવરણમાં, ગરમી, ઘણા, વિદ્યાર્થીઓ, અંગ્રેજી, ક્રોધની, લાગણી, બ્રિટન, વિનાયક, દામોદર, હાઉસમાં, મળ્યા, વર્માના, ઉદાર, એટલા, સાવરકરના, સાંસ્કૃતિક, વર્માની, પ્રવૃત્તિઓ, મૂક્યો, છોડીને, પૅરિસ, ચાલ્યા, મળીને, સાવરકરે, અભિનવ, ભારત, નામની, સંસ્થા, શસ્ત્રો, ચલાવવાની, તાલીમ, અંગ્રેજોની, પ્રવૃત્તિઓમાં, પિતાને, ખબર, લાલને, પુત્ર, ગણવાનો, સાથેના, સંબંધ, કાપી, શ્રીમંત, પરિવારમાં, જન્મ્યા, દિત્તામલ, પ્રતિષ્ઠાવાન, સિવિલ, સર્જન, બંગલા, અંગ્રેજો, મિત્રતા, પુત્રો, ઊંચી, પાયરીએ, આવા, કુટુંબમાં, રૂપમાં, વિદ્રોહી, પાક્યો, શહીદને, કથાને, સળંગ, રાખવા, જરૂરી, લાગ્યું, ભૂલી, leave, comment, ક્રમશઃ, ડાયર, ધમકી, આપતો, લશ્કર, પગલું, ભરતાં, અચકાશે, કરતા, ૧૩મીએ, બૈસાખીના, પર્વને, સભા, મળવાની, ૧૨મી, શહેરમાં, સૈનિકોની, ટુકડી, ફર્યો, કર્નલ, રેજિનાલ્ડ, ડાયરને, શાંતિ, સ્થાપવાની, જવાબદારી, સોંપી, ડાયરે, ૧૧મીની, ગલીમાં, હુમલો, જગ્યા, પવિત્ર, અહીંથી, પસાર, તેણે, ઘૂંટણિયે, પડીને, ચાલવું, પડશે, દલીલ, શીખો, હિન્દુઓની, રીત, દેવતા, સાષ્ટાંગ, દંડવત્, કરવાં, મિશનરી, માર્શેલા, સ્કૂલોની, સુપરિંટેંડન્ટ, રમખાણો, થતાં, સાઇકલ, સ્કૂલો, કરાવવા, ટોળાએ, પકડીને, ખૂબ, મારપીટ, મરેલી, જાણીને, બૅન્ક, ત્રાટક્યું, મૅનેજરે, પોતાની, રિવૉલ્વરમાંથી, ગોળીઓ, ભાગ્યા, મૅનેજરને, વરસાવીને, નાખ્યો, બૅન્કના, ફર્નીચર, લાશને, બાળી, નાખી, ટાઉનહૉલ, પોસ્ટ, ઑફિસ, રેલવે, સ્ટેશન, મિશન, હૉલને, ચાંપી, ભીડ, સ્ત્રીઓ, માટેની, હૉસ્પિટલ, તરફ, વળી, અફવા, ઇનચાર્જ, ડૉક્ટર, ઈસબેલ, મૅરી, ઈઝડન, હસી, શોધતા, ફેલાઈ, જતાં, વધ્યો, ઠેકઠેકાણે, લોકોનાં, ટોળાં, એકઠાં, થવા, લાગ્યાં, રેલવેના, પુલ, ઘોડેસવાર, પોલીસે, ચાર, જણને, મોતને, ઘાટે, ઉતારી, દીધા, લાશોને, ખભે, ઉપાડીને, વધ્યા, માઇલ્સે, શાંતિથી, વીખેરાઈ, જવાની, પથ્થરોનો, મારો, સૈનિકોએ, ગોળીબાર, કરતાં, જણનાં, મૃત્યુ, વકીલો, ગુરદયાલ, મકબૂલ, મહેમૂદ, આર્મી, સમજાવવા, મથતા, ભીડમાં, માંડ, મરતાં, બચ્યા, ખૂંખાર, અથડામણ, ઘાયલે, પોકારતાં, અંતિમ, શ્વાસ, લીધા, પાઠ, બરાબર, પચાવ્યો, નવમી, એપ્રિલે, રામનવમી, સરઘસ, જુદા, પ્રકારનું, મુસલમાનો, જેવાં, સૂત્રો, પોકારાતાં, હતાં, મુસલમાનોના, જોડાવાથી, હિન્દુઓના, ધાર્મિક, સરઘસનું, મહત્ત્વ, વધી, ડ્વાયર, લાલપીળો, જડબેસલાખ, રહી, આખું, અમૃતસર, યુવાન, નેતાઓ, સત્યપાલને, તરીપાર, મહાત્મા, ગાંધી, સ્થિતિમાં, ગમે, ઘડીએ, આપણી, ધારી, લેવું, જોઈએ, ગાંઠ, બાંધી, લેવાની, જરૂર, કોઈની, થાય, કંઈ, અડચણ, ઊભી, કર્યા, પકડાઈ, જવાનું, થવાનો, મળે, રાખવાના, પાડવાનો, નિર્ણય, માઇલ્સ, ઇર્વિંગે, નેતાઓને, આદેશ, કેટલાક, નેતાએ, કબૂલ્યો, રહ્યા, અહિંસક, શાંતિપૂર્ણ, સત્યાગ્રહની, યોજના, હડતાળની, ૨૯મી, ભાષણ, ડ્વાયરે, મૂકી, છાપાંઓ, સેન્સરશિપ, લાદી, ૩૦મીએ, સૈફુદ્દીન, કિચલૂએ, સભાને, સંબોધી, આથી, ક્રોધ, આવેશનું, મોજું, ફરી, વળ્યું, ગાંધીજીને, ટ્રેનમાંથી, મુંબઈ, પ્રાંતની, સરકારની, નજર, નીચે, મોકલી, દેવાયા, પહોંચતાં, આખો, પ્રાંત, સળગી, ગવર્નર, માઇક્લ, રીતે, હિન્દવાસીઓ, તેમાંય, શિક્ષિત, હિન્દીઓ, દીઠા, ગમતા, પ્રબળ, અકળાઈ, દમનકારી, પગલાં, લેવાનું, દીધું, પ્રાંતમાં, માર્શલ, દેવાયો, જુલમ, લાહોરમાં, હજાર, માણસો, શાંતિપૂર્વક, સરઘસમાં, મુલ્કી, લશ્કરી, આગેવાનોને, બળવાની, ગંધ, આર્મીના, ગોળીબારમાં, શહીદ, ટાઉન, હૉલ, પાસે, બ્ર્રિટિશ, આર્મીની, ટૂકડીએ, અબ્દુલ, ગનીને, બેયોનેટ, ભોંકીને, રોહતગી, સરૂપ, રાધે, શ્યામ, રાધા, શરણ, મામ, રાજ, ગોપી, નાથ, ચેત, ભાન, આતમ, પ્રકાશ, બદલ્યાના, આંદોલનકારીઓએ, સુધી, રાહ, કોંગ્રેસે, કરેલી, મૂળ, તારીખે, આંદોલન, જનતાનો, ભભૂકી, ઠેરઠેર, રસ્તાઓ, ભીડને, વીખેરી, નાખવા, ડરાવવા, વસાહતવાદી, હિંસાનો, આશરો, ગોળીબારનો, છૂટથી, ઉપયોગ, આમાં, ઘણાના, જાન, અમુક, શહીદોનાં, શક્યાં, અંજલિ, આપવા, અહીં, નામો, આપ્યાં, છેઃ, દિલ્હી, છતાં, વિધેયકોને, કાયદાનું, રૂપ, લડતનો, દોર, સંપૂર્ણપણે, પોતાના, હાથમાં, વલ્લભભાઈ, પટેલ, સરોજિની, નાયડુ, જણની, મીટિંગ, બોલાવી, સભાની, સ્થાપના, સોગંદપત્ર, સહીઓ, કર્યું, ઉપવાસ, ગાંધીજી, મંચના, મધ્ય, ભાગમાં, ૧૯૧૯ની, ૨૪મી, ફેબ્રુઆરીએ, વાઇસરૉયના, મંત્રી, મૅફીને, તાર, ઍક્ટનો, કરવાની, નોટિસ, ૧૯૧૮ના, જુલાઈમાં, વિરોધનો, વંટોળ, મૂળભૂત, હકો, પરના, હુમલા, તરીકે, ઓળખાવ્યો, વર્તમાનપત્રો, ઊકળી, ઊઠ્યાં, પહેલું, વિશ્વયુદ્ધ, ચાલતું, ડિફેન્સ, એનો, યુદ્ધના, પ્રવૃતિઓ, વધતી, જતી, કેમ, કાબૂમાં, રાખવી, તેની, ભારે, વિમાસણ, સરકાર, અનુભવતી, લોકશાહી, રસ્તા, ક્યાંથી, સૂઝે, જસ્ટિસ, સિડની, રૉલેટની, આગેવાની, હેઠળ, કમિટી, કમિટીની, ભલામણ, પ્રમાણે, બન્યાં, બિલથી, ડિફેંસ, ઍક્ટમાં, સુધારો, કરાયો, બીજા, નવો, anarchical, revolutionary, crimes, act, સરકારને, અમર્યાદિત, જેમ, વ્યક્તિને, વૉરંટ, જ્યૂરીને, બંધબારણે, ચલાવી, બાગનો, હત્યાકાંડ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
રી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા મહિનો માર્ચ 2024 martyrs of indian freedom struggle 44 jalianwala bagh 1 જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ૧ પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે સરકારે ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ લાગુ કર્યો હતો પણ એનો તો યુદ્ધના અંત સાથે જ અંત આવી ગયો બીજી બાજુ દેશમાં ક્રાન્તિકારી પ્રવૃતિઓ વધતી જતી હતી અને એને કેમ કાબૂમાં રાખવી તેની ભારે વિમાસણ સરકાર અનુભવતી હતી પરંતુ એને લોકશાહી રસ્તા તો ક્યાંથી સૂઝે એટલે એક જસ્ટિસ સિડની રૉલેટની આગેવાની હેઠળ સરકારે એક કમિટી બનાવી કમિટીની ભલામણ પ્રમાણે બે બિલ બન્યાં એક બિલથી ડિફેંસ ઑફ ઇંડિયા ઍક્ટમાં સુધારો કરાયો અને બીજા બિલ દ્વારા એક નવો કાયદો બન્યો anarchical and revolutionary crimes act એ જ રૉલેટ ઍક્ટ એમાં સરકારને અમર્યાદિત સત્તા મળી જેમ કે કોઈ પણ વ્યક્તિને વૉરંટ વિના પકડી શકાય જ્યૂરીને બોલાવ્યા વિના જ એની સામે બંધબારણે કેસ ચલાવી શકાય વગેરે ૧૯૧૮ના જુલાઈમાં આ કાયદો જાહેર થયો કે તરત જ એની સામે વિરોધનો વંટોળ ઊઠ્યો રાજકીય નેતાઓએ એને ભારતમાં મૂળભૂત હકો પરના હુમલા તરીકે ઓળખાવ્યો વર્તમાનપત્રો પણ ઊકળી ઊઠ્યાં ગાંધીજી હવે રાજકીય મંચના મધ્ય ભાગમાં આવી ગયા એમણે ૧૯૧૯ની ૨૪મી ફેબ્રુઆરીએ વાઇસરૉયના અંગત મંત્રી મૅફીને તાર કરીને રૉલેટ ઍક્ટનો વિરોધ કર્યો અને એની સામે સત્યાગ્રહ કરવાની નોટિસ આપી દીધી આમ છતાં બન્ને વિધેયકોને કાયદાનું રૂપ મળી ગયું હવે ગાંધીજીએ લડતનો દોર સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધો ગાંધીજીએ વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ વગેરે વીસ જણની મીટિંગ બોલાવી અને સત્યાગ્રહ સભાની પણ સ્થાપના કરી અને એના સોગંદપત્ર પર બધાએ સહીઓ કરી એમણે પહેલાં ૩૦મી માર્ચે આખા દેશમાં હડતાળ માટે એલાન કર્યું આ દિવસે બધાએ ઉપવાસ કરવાના હતા જો કે આ તારીખ પછી તરત જ બદલીને ૬ઠ્ઠી ઍપ્રિલ કરી દેવાઈ દિલ્હી તારીખ બદલ્યાના સમાચાર દિલ્હીમાં ન પહોંચ્યા એટલે આંદોલનકારીઓએ ૬ઠ્ઠી ઍપ્રિલ સુધી રાહ ન જોઈ કોંગ્રેસે જાહેર કરેલી મૂળ તારીખે ૩૦મી માર્ચે જ રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું દિલ્હીની જનતાનો રોષ ભભૂકી ઊઠ્યો અને ઠેરઠેર લોકો રસ્તાઓ પર આવીને વિરોધ કરવા લાગ્યા ભીડને વીખેરી નાખવા અને ડરાવવા વસાહતવાદી સરકારે હિંસાનો આશરો લીધો અને ગોળીબારનો છૂટથી ઉપયોગ કર્યો આમાં ઘણાના જાન ગયા આમાંથી અમુક શહીદોનાં નામ મળી શક્યાં છે એમને અંજલિ આપવા માટે અહીં એ નામો આપ્યાં છેઃ આતમ પ્રકાશ ચંદર ભાન ચેત રામ ગોપી નાથ મામ રાજ રાધા શરણ રાધે શ્યામ રામ લાલ રામ સરૂપ રામ સિંઘ ચંદર મલ રોહતગી બ્રિટિશ આર્મીના ગોળીબારમાં આ બધા શહીદ થયા અને દિલ્હીમાં ટાઉન હૉલ પાસે બ્ર્રિટિશ આર્મીની ટૂકડીએ અબ્દુલ ગનીને બેયોનેટ ભોંકીને મારી નાખ્યા પંજાબ દિલ્હીની આગ પંજાબ પહોંચતાં આખો પ્રાંત સળગી ઊઠ્યો ગવર્નર માઇક્લ ઑ ડ્વાયરને અંગત રીતે હિન્દવાસીઓ અને તેમાંય શિક્ષિત હિન્દીઓ દીઠા નહોતા ગમતા એટલે જ્યારે પંજાબમાં વિરોધ પ્રબળ બન્યો ત્યારે એ અકળાઈ ગયો અને દમનકારી પગલાં લેવાનું શરૂ કરી દીધું પ્રાંતમાં માર્શલ લૉ લાગુ કરી દેવાયો આ જુલમ સામે લાહોરમાં વીસ હજાર માણસો શાંતિપૂર્વક સરઘસમાં જોડાયા પંજાબના મુલ્કી અને લશ્કરી આગેવાનોને આમાંથી બળવાની ગંધ આવી હડતાળની તારીખ ૩૦મી માર્ચ બદલીને છઠ્ઠી ઍપ્રિલ થઈ ગઈ હતી તે સમાચાર પંજાબમાં પણ પહોંચ્યા નહોતા ૨૯મી માર્ચે ડૉ સત્યપાલ અમૃતસરમાં ભાષણ કરવાના હતા પણ ઓ ડ્વાયરે એમના પર પ્રતિબંધ મૂકી દીધો છાપાંઓ પર પણ સેન્સરશિપ લાદી દીધી ૩૦મીએ ડૉ સૈફુદ્દીન કિચલૂએ જલિયાંવાલા બાગમાં સભાને સંબોધી આથી અમૃતસરમાં ક્રોધ અને આવેશનું મોજું ફરી વળ્યું ગાંધીજીને પંજાબના નેતાઓએ બોલાવ્યા હતા પણ એમને ટ્રેનમાંથી જ ધરપકડ કરીને પાછા મુંબઈ પ્રાંતની સરકારની નજર નીચે મોકલી દેવાયા પરંતુ નેતાઓએ છઠ્ઠી ઍપ્રિલે પણ હડતાળ પાડવાનો નિર્ણય જાહેર કર્યો અમૃતસરના ડેપ્યૂટી કમિશનર માઇલ્સ ઇર્વિંગે નેતાઓને બોલાવીને હડતાળ ન કરવાનો આદેશ આપ્યો કેટલાક નેતાએ એ હુકમ કબૂલ્યો પણ ડૉ કિચલૂ અને ડૉ સત્યપાલ મક્કમ રહ્યા ગાંધીજીએ અહિંસક અને શાંતિપૂર્ણ સત્યાગ્રહની યોજના બનાવી હતી એમણે અપીલ કરી હતી કે આપણે હવે એ સ્થિતિમાં છીએ કે ગમે તે ઘડીએ આપણી ધરપકડ થશે એમ ધારી લેવું જોઈએ એટલે એ ગાંઠ બાંધી લેવાની જરૂર છે કે કોઈની ધરપકડ થાય તો એણે કંઈ પણ અડચણ ઊભી કર્યા વિના પકડાઈ જવાનું છે અને કોર્ટમાં હાજર થવાનો હુકમ મળે તો એ પણ કરવાનું છે પરંતુ કોર્ટમાં પોતાનો બચાવ નથી કરવાનો કે કોઈ વકીલ પણ રાખવાના નથી પરંતુ આ પાઠ હજી લોકોએ બરાબર પચાવ્યો નહોતો નવમી એપ્રિલે રામનવમી હતી પણ આ સરઘસ જુદા પ્રકારનું હતું એમાં મુસલમાનો પણ જોડાયા અને મહાત્મા ગાંધી કી જય અને હિન્દુ મુસલમાન કી જય જેવાં સૂત્રો પોકારાતાં હતાં મુસલમાનોના જોડાવાથી હિન્દુઓના ધાર્મિક સરઘસનું મહત્ત્વ વધી ગયું ઑ ડ્વાયર લાલપીળો થઈ ગયો હડતાળ જડબેસલાખ રહી અને આખું અમૃતસર બંધ રહ્યું તે પછી આ બન્ને યુવાન નેતાઓ ડૉ કિચલૂ અને ડૉ સત્યપાલને તરીપાર કરવાનો એણે હુકમ આપ્યો રાતે આખા અમૃતસરમાં આ સમાચાર ફેલાઈ જતાં રોષ વધ્યો ઠેકઠેકાણે લોકોનાં ટોળાં એકઠાં થવા લાગ્યાં રેલવેના પુલ પર ઘોડેસવાર પોલીસે ચાર જણને મોતને ઘાટે ઉતારી દીધા લોકો ઘાયલો અને લાશોને ખભે ઉપાડીને આગળ વધ્યા ડેપ્યૂટી કમિશનર માઇલ્સે આવીને લોકોને શાંતિથી વીખેરાઈ જવાની અપીલ કરી પણ લોકોએ એના પર લાઠીઓ અને પથ્થરોનો મારો કર્યો સૈનિકોએ ગોળીબાર કરતાં વીસ જણનાં મૃત્યુ થયાં બે વકીલો ગુરદયાલ સિંઘ અને મકબૂલ મહેમૂદ આર્મી અને લોકોને સમજાવવા મથતા હતા પણ ભીડમાં માંડ મરતાં બચ્યા આ ખૂંખાર અથડામણ વચ્ચે એક ઘાયલે હિન્દુ મુસલમાન કી જય પોકારતાં અંતિમ શ્વાસ લીધા ટોળું એક બૅન્ક પર ત્રાટક્યું મૅનેજરે પોતાની રિવૉલ્વરમાંથી ગોળીઓ છોડી પણ લોકો ભાગ્યા નહીં એમણે મૅનેજરને પકડી લીધો અને લાઠીઓ વરસાવીને એને મારી નાખ્યો અને બૅન્કના ફર્નીચર સાથે જ એની લાશને બાળી નાખી ટાઉનહૉલ પોસ્ટ ઑફિસ એક રેલવે સ્ટેશન અને મિશન હૉલને પણ આગ ચાંપી દેવાઈ ભીડ તે પછી સ્ત્રીઓ માટેની હૉસ્પિટલ તરફ વળી એવી અફવા હતી કે એની ઇનચાર્જ ડૉક્ટર ઈસબેલ મૅરી ઈઝડન ઘાયલો પર હસી હતી લોકો એને શોધતા હતા એક મિશનરી મિસ માર્શેલા શેરવૂડ પાંચ સ્કૂલોની સુપરિંટેંડન્ટ હતી રમખાણો થતાં એ સાઇકલ પર સ્કૂલો બંધ કરાવવા નીકળી ટોળાએ એને જોઈ લીધી એને પકડીને ખૂબ મારપીટ કરી અને મરેલી જાણીને ટોળું આગળ નીકળી ગયું ઑ ડ્વાયરને આ બધા સમાચાર મળતાં એણે કર્નલ રેજિનાલ્ડ ડાયરને બોલાવીને અમૃતસરમાં શાંતિ સ્થાપવાની જવાબદારી એને સોંપી દીધી ડાયરે ૧૧મીની રાતે આવીને જે ગલીમાં મિસ શેરવૂડ પર હુમલો થયો હતો એ બંધ કરી દીધી એણે હુકમ આપ્યો કે આ જગ્યા પવિત્ર છે અને જે કોઈ અહીંથી પસાર થશે તેણે ઘૂંટણિયે પડીને ચાલવું પડશે એણે દલીલ આપી કે શીખો અને હિન્દુઓની તો એ રીત છે કે દેવતા સામે સાષ્ટાંગ દંડવત્ કરવાં ૧૨મી ઍપ્રિલે જ એ શહેરમાં સૈનિકોની ટુકડી સાથે ફર્યો હજી સત્યાગ્રહીઓ મક્કમ હતા એક બાજુ ડાયર લોકોમાં ફરીને ધમકી આપતો હતો કે લશ્કર કોઈ પણ પગલું ભરતાં અચકાશે નહીં તો બીજી બાજુ સત્યાગ્રહીઓ લોકોમાં ફરીને એલાન કરતા હતા કે ૧૩મીએ બૈસાખીના પર્વને દિવસે જલિયાંવાલા બાગમાં જાહેર સભા મળવાની છે ક્રમશઃ ૦૦૦ like loading author dipak dholakia posted on 18 03 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો jalianwala bagh martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 44 jalianwala bagh 1 martyrs of indian freedom struggle 43 madan lal dhingda મદન લાલ ધિંગડા આપણે વચ્ચે એક ૧૯૦૯ના શહીદને છોડી આવ્યા છીએ કથાને સળંગ રાખવા માટે એ જરૂરી લાગ્યું હતું પણ એમને ભૂલી નથી ગયા મદન લાલ ધિંગડા અમૃતસરના એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા એમના પિતા રાયસાહેબ દિત્તામલ ધિંગડા પ્રતિષ્ઠાવાન સિવિલ સર્જન હતા એમના છ બંગલા હતા અંગ્રેજો સાથે એમની મિત્રતા હતી એમના બધા પુત્રો પણ ઊંચી પાયરીએ પહોંચ્યા આવા કુટુંબમાં મદન લાલના રૂપમાં એક વિદ્રોહી પાક્યો મદન લાલ આગળ અભ્યાસ માટે ૧૯૦૬માં લંડન ગયા અને ત્યાં શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં આવ્યા અને ઇંડિયા હાઉસ સાથે જોડાયા ઇંડિયા હાઉસ ભારતથી આવતા વિદ્યાર્થીઓનું મળવાનું સ્થાન હતું બંગભંગ પછી દેશમાં વાતાવરણમાં ગરમી હતી અને ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી સત્તા સામે ક્રોધની લાગણી સાથે બ્રિટન આવતા હતા વિનાયક દામોદર સાવરકર પણ ૧૯૦૬માં જ લંડન પહોંચ્યા ઇંડિયા હાઉસમાં મદન લાલ અને સાવરકર મળ્યા મદન લાલ શ્યામજી કૃષ્ણ વર્માના ઉદાર વિચારોથી પ્રભાવિત થયા એટલા જ સાવરકરના સાંસ્કૃતિક વિચારોથી પણ પ્રભાવિત થયા બ્રિટિશ સરકારે તે પછી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો એટલે એ લંડન છોડીને પૅરિસ ચાલ્યા ગયા તે પછી મદન લાલ અને સાવરકર સાથે મળીને કામ કરવા લાગ્યા સાવરકરે અભિનવ ભારત નામની સંસ્થા બનાવી હતી મદન લાલ એમાં જોડાયા અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લીધી મદન લાલ અંગ્રેજોની વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા છે એવી પિતાને ખબર મળતાં એમણે મદન લાલને પુત્ર ગણવાનો ઇનકાર કરી દીધો અને એમની સાથેના બધા સંબંધ કાપી નાખ્યા થોડા વખત પછી મદન લાલ ઇંડિયા હાઉસ છોડી ગયા કર્ઝન વાઇલી એ વખતના હિન્દુસ્તાન માટેના પ્રધાનનો રાજકીય મદદનીશ હતો એ ભારતમાં કામ કરી ચૂક્યો હતો અને મદન લાલના પિતા દિત્તામલનો મિત્ર પણ હતો લંડન પાછા ગયા પછી એમ કહેવાતું કે એ હિન્દુસ્તાનીઓને જાસૂસ બનાવે છે મદન લાલ વાઇલીને ઓળખતા હતા અને ખરું જોતાં એ લંડન આવ્યા ત્યારે વાઇલી પર જ ભલામણનો પત્ર લઈને આવ્યા હતા હવે એમણે વાઇલીની હત્યા કરવાનું નક્કી કરી લીધું તે પછી ૧ જુલાઈ ૧૯૦૯ના ભારતીય વિદ્યાર્થીઓના સંગઠનના વાર્ષિક કાર્યક્રમમાં વાઇલી અને એની પત્ની આવ્યાં ત્યારે મદન લાલ આગળ ધસ્યા અને વાઇલીના મોઢા પર પાંચ ગોળી છોડી દીધી એમાંથી એક જ આડે ફંટાઈ ગઈ તે પછી મદન લાલે આપઘાત કરવા માટે પોતાને જ લમણે પિસ્તોલ ગોઠવી પણ ગોળી છોડે તે પહેલાં જ એમને પકડી લેવાયા દોઢ મહિનો કેસ ચાલ્યો પણ મદન લાલે પોતાનો બચાવ ન કર્યો એમણે વકીલ પણ નહોતો રાખ્યો જો કે એમના પિતાએ વકીલ રાખ્યો હતો પણ વકીલે મદન લાલનો બચાવ કરવાનો નહોતો માત્ર કેસની કાર્યવાહીમાં હાજર રહેવાનું હતું અને એના સમાચાર અમૃતસરમાં દિત્તામલને મોકલવાના હતા કોર્ટે જ્યારે એમની મોતની સજા કરી ત્યારે પણ મદન લાલે જજનો આભાર માન્યો અને કહ્યું કે મને દેશની સેવા કરવાનો મોકો મળ્યો ૧૭મી ઑગસ્ટે એમને ફાંસી આપી દેવાઈ એ હસતે મુખે આ દુનિયા છોડી ગયા દેશની બહાર લંડનમાં હિન્દુસ્તાન માટે મરી ખપનારા એ પહેલા અને એક માત્ર વીર છે જો કે એમના પછીની પારિવારિક પેઢી હજી પણ એમના પૂર્વજ રાયસાહેબ દિત્તામલના હુકમને માને છે અને મદન લાલની શહીદીને સો વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો તેમાં ભાગ લેવાનો એમણે ઇનકાર કર્યો હતો ૦૦૦ સંદર્ભઃ mygov 999999999590844 pdf વિકીપીડિયા like loading author dipak dholakia posted on 04 03 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો madan lal dhingda martyrs of indian freedom struggle web gurjari 2 ટિપ્પણીઓ martyrs of indian freedom struggle 43 madan lal dhingda માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 389 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું માર્ચ 2024 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ફેબ્રુવારી એપ્રિલ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 389 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpres...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 181 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-181


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Tue, 25 Aug 2026 12:06:45 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2024/03/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Tue, 25 Aug 2026 12:06:46 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=491.0

Meta Tags

title="2024"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="માર્ચ 2024 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during March 2024"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size178664
load time (s)0.573562
redirect count1
speed download68305
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"