If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2024/05 - 2024.

site address: wallsofignorance.wordpress.com/2024/05/ redirected to: wallsofignorance.wordpress.com/2024/05

site title: 2024

Our opinion (on Saturday 22 August 2026 8:56:50 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=2 posts published by Dipak Dholakia during May 2024;

Headings (most frequently used words):

dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, મે, 2024, કાકોરી, કાંડઃ, રામપ્રસાદ, બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ, રોશન, સિંઘ, અને, રાજેન્દ્ર, લાહિડીની, શહાદત, 48, dakshineshwar, bomb, case, દક્ષિણેશ્વર, બોંબ, કેસ, 47, kakori, train, incident, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (43), 2024 (31), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), જૂન (25), એપ્રિલ (25), માર્ચ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતા (19), 2013 (18), 2022 (18), માટે (18), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), indian (15), એમણે (15), 2014 (14), એમને (14), 2025 (13), બિસ્મિલ (11), પછી (11), કરી (10), ફાંસી (10), ગયા (10), રાજેન્દ્ર (10), કાકોરી (10), મારી (9), હતો (9), એટલે (9), આવી (8), બધા (8), દક્ષિણેશ્વર (8), dipak (7), એમના (7), હતી (7), લાહિડીને (7), નહીં (7), સજા (7), ક્રાન્તિકારીઓ (7), રામપ્રસાદ (6), બીજા (6), સાથે (6), અશ્ફાકુલ્લાહ (6), જેલમાં (6), કર્યું (6), કેસ (6), બારી (5), dholakia (5), શોધો (5), કોઈ (5), હવે (5), આપી (5), એમની (5), પહેલાં (5), લાહિડી (5), પોલીસે (5), હતું (5), જાય (5), આવ્યો (5), ક્રાન્તિકારીઓને (5), ટ્રેન (5), બોંબ (5), કરો (4), com (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), kakori (4), થયો (4), અશ્ફાક (4), આગળ (4), દેવાઈ (4), ખરેખર (4), લીધા (4), ત્યારે (4), હું (4), બહુ (4), રોશન (4), નક્કી (4), કરે (4), ત્યાં (4), બહાર (4), એમાં (4), લાગ્યા (4), નીચે (4), કરવામાં (4), આવ્યા (4), અનંતહરિ (4), હત્યા (4), like (3), this (3), wordpress (3), other (3), history (3), train (3), incident (3), થાય (3), હોય (3), અમારા (3), બની (3), સરકાર (3), છેઃ (3), લીધું (3), ઉપર (3), સવારે (3), દિવસ (3), हूं (3), फिर (3), બિસ્મિલના (3), એની (3), જરૂર (3), ઉત્તર (3), પત્ર (3), બીજી (3), કંઈ (3), તમે (3), લખ્યોઃ (3), ઠાકુર (3), ઘટના (3), નહોતો (3), પોતાના (3), બિસ્મિલે (3), અંતિમ (3), ઇચ્છા (3), બ્રિટિશ (3), નથી (3), ગુપ્ત (3), સુધી (3), મળી (3), સશસ્ત્ર (3), વર્ષ (3), બધાને (3), કેદ (3), સિંઘ (3), સચીન્દ્ર (3), વર્ષની (3), બખ્શી (3), શ્રાદ્ધ (3), લખનઉ (3), પકડી (3), આઝાદ (3), પોલીસ (3), છીએ (3), ક્યારેક (3), તિજોરી (3), લાલ (3), કોઈએ (3), એના (3), એને (3), પરંતુ (3), dakshineshwar (3), bomb (3), case (3), નિખિલ (3), બૅનરજી (3), ધ્રુબેશ (3), પ્રમોદ (3), રંજન (3), ચૌધરી (3), સેંટ્રલ (3), માં (3), શરૂ (2), site (2), નામ (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 370 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), વિભાગ (2), લેખ (2), email (2), address (2), web (2), gurjari (2), rajendra (2), lahiri (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), યાદ (2), પત્રો (2), દીપક (2), ધોળકિયા (2), હિંદુ (2), તેમ (2), અફસોસ (2), વિનંતિ (2), પૂરો (2), જોઈએ (2), હિંમત (2), આઝાદી (2), મુસલમાન (2), ભારતના (2), હાથ (2), જમણો (2), ચુસ્ત (2), કહે (2), તખ્તા (2), દિવસે (2), કહ્યું (2), મોટા (2), पुनर्जन्म (2), मैं (2), आऊंगा (2), हैं (2), મિત્ર (2), દિલ (2), લખ્યું (2), મને (2), ફાંસીના (2), પ્રદેશના (2), જીવનની (2), એવું (2), હૈં (2), શેર (2), સંબંધ (2), માણસ (2), કાઢી (2), કાંડમાં (2), જોડી (2), દીધા (2), ૧૩મી (2), અંદર (2), મેં (2), આપવામાં (2), પોતાની (2), જાહેર (2), એમનો (2), એમનાં (2), માતા (2), આંસુ (2), હતાં (2), બિસ્મિલને (2), ચિંતા (2), આપ્યો (2), પાસે (2), તમારો (2), ધ્યાન (2), તરફ (2), મદદ (2), દીધું (2), ક્રાન્તિકારી (2), મોટું (2), દેશમાં (2), ઘણા (2), ફાંસીની (2), અપીલ (2), કાવતરાના (2), તરીકે (2), અથવા (2), છૂટી (2), ક્રાન્તિના (2), ચાર (2), સરકારી (2), સજાઓ (2), કોઈને (2), પાંચ (2), નહોતા (2), વખતે (2), હાથે (2), ફાંસીએ (2), સચીન્દ્રનાથ (2), કાળા (2), પાણીની (2), મન્મથનાથ (2), હાથમાં (2), રાતે (2), પકડાયા (2), કેસમાં (2), વિશે (2), એકઠા (2), થયા (2), એનો (2), કલકત્તા (2), લાહોર (2), છાપા (2), મારીને (2), છૂટ્યા (2), ચંદ્રશેખર (2), સૌને (2), અમે (2), દાદાનું (2), રુદ્ર (2), ડબ્બામાં (2), ઢાંકણું (2), શકાય (2), અશ્ફાકે (2), નેતા (2), સામે (2), જોવા (2), ગોળીબાર (2), બંધ (2), પસાર (2), લઈને (2), ૧૯૨૫ની (2), સાંકળ (2), કેટલાક (2), ટ્રેનના (2), ત્રણ (2), ઊતરે (2), બન્ને (2), પ્રસાદ (2), ઇતિહાસમાં (2), ચોરી (2), ફરી (2), આની (2), માત્ર (2), કાંડ (2), સુપરિન્ટેન્ડન્ટ (2), ચૅટરજીએ (2), રાયબહાદુર (2), મારવાનો (2), વાત (2), બીરેનને (2), ૧૯૨૬ના (2), ઉપરાંત (2), અલીપુર (2), હરિનારાયણ (2), ચંદા (2), મિત્રા (2), ચૅટરજી (2), રાખાલ (2), મોકલી (2), દેવાયા (2), જુદી (2), સખત (2), બંગાળ (2), સક્રિય (2), વધારે (2), અહીં (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, and, for, 139, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, thakur, roshan, sinh, ram, prasad, bimil, ashfaqullah, khan, ભારત, સરકારના, પ્રકાશન, તરફથી, પ્રકાશિત, પુસ્તક, કરજો, ઘડીઃ, શહીદોના, isbn, 230, 0663, ઑગસ્ટ, ૧૯૯૮, અનુવાદઃ, https, wikipedia, org, wiki, kakori_conspiracy, liveindia, freedomfighters, સંદર્ભ, સ્થાપે, એકતા, મુસલમાનો, ગમે, જરાક, તમને, મરવાનો, દેશવાસીઓને, અનુભવ, પહેલો, કરવો, ભરોસો, મુસલમાનોનો, હોવી, કહેવાની, કોઈની, શકે, શકતો, ક્રાન્તિમાં, આર્યસમાજીનો, જેવા, રામપ્રસાદનો, અશ્ફાકુલ્લાહને, લખે, ચૂમી, દોરડાને, વધીને, પડ્યા, નીકળી, હિંમતથી, પઢતા, વજીફો, જેમ, હાજીઓની, લટકાવીને, થેલી, શરીફની, કુરાન, વાગ્યે, શાદી, કાલે, કરતા, વાતો, હસીને, હસી, શોભતા, વાળ, કાતરેલા, લાંબા, શણગાર્યા, ખૂબ, મુલાકાત, ફાંસીથી, જીવનના, છેલ્લા, દિવસનું, વિવરણ, ભગતસિંહના, શબ્દોમાં, माँगूंगा, बदले, उससे, जन्नत, दूंगा, खुदा, अगर, मिल, गया, कहीं, अपनी, जोली, हां, मुस्लिम, बात, नहीं, जाता, करता, दूं, मज़हब, आकर, भारत, माता, तुझको, आज़ाद, कराऊंगा, कहते, बिस्मिल, हिंदू, लाए, किस, दिन, हिंदोस्तां, आजाद, वतन, जाने, साथ, जाएगा, दर्द, जाऊंगा, खाली, हाथ, लेकिन, અશ્ફાકુલ્લાહના, ભાઈ, વ્યક્તિત્વે, અશ્ફાકને, આકર્ષી, શાયર, આદમી, જતા, હાથકડી, પહેરાવવાની, તૈયારીઓ, ચાલતી, રસ્તો, દેખાડતા, ચાલો, આવું, છું, પોતે, માંચડે, હસતા, મોઢે, લટકી, ગોંડાની, ડિસ્ટ્રિક્ટ, કોર્ટમાં, સમાચાર, મળ્યા, અરજી, નામંજૂર, ૧૪મી, તારીખે, લખ્યો, ૧૯મીએ, આપવાની, દિશા, સિવાય, મૃત્યુ, શું, લોકોએ, અમને, બચાવવાની, મથામણ, પરતુ, દેશની, બલિવેદી, પ્રાણના, બલિદાનની, લાગે, પૈદા, હોતે, જાતે, વર્ના, કિતને, મરે, રોશ, ઝિંદગી, ઝિંદાદિલી, જાન, કવિ, પત્રના, અંતે, સિંઘને, અલ્હાબાદની, નૈની, અપાઈ, કાકોરીની, એનાથી, પહેલાંની, ઘટનામાં, ગોળીનો, શિકાર, બન્યો, એમનું, કાસળ, નાખવાનું, ફસાવવા, તરીખે, મિત્રને, થજો, દુઃખી, અઠવાડિયાની, મળશે, મારા, જરાય, રોશનસિંઘ, મિટ, જાને, હસરત, અરમાનોં, ભીડ, અગલે, વલવલે, સાંજે, ચડતાં, કરીઃ, સામ્રાજ્યનો, નાશ, માનીતો, બોલ્યાઃ, ૧૯મી, ડિસેમ્બરે, મળ્યાં, બિસ્મિલની, આંખમાંથી, ટપકી, પડ્યાં, દૃઢ, હરિશ્ચંદ્ર, દધીચિની, અપાવી, પસ્તાવો, કરવાની, સલાહ, જવાબ, મોતથી, ડરતો, પસ્તાવોય, રાખો, પીગળી, મારો, એવો, શેખચલ્લીના, કિલ્લા, બાંધતાં, જીવનને, આફતમાં, નાખે, છતું, કામ, દેશસેવાની, આપે, પાર્ટીઓ, ભણીગણી, જ્યાં, મારે, યુવાનોને, યુવાન, પિસ્તોલ, રક્ષા, ઊભું, જૂથ, આટલું, વાતનો, બહારથી, કર્યા, પ્રયત્ન, નીકળવા, નિરાશ, જોઉં, જોશ, નવયુવકોનું, કરાવીને, ફેરફાર, તારીખમાં, કારણ, પાછળ, કરવા, સરદાર, મોત, નિશ્ચિત, દયાની, અરજીઓ, મોતના, ડરથી, પોતાનું, લક્ષ્ય, છોડી, દેવા, તાજના, સાક્ષીના, બનીને, કેટલાયે, ઉપરાઉપરી, માફીના, મોકલીને, અંગ્રેજોને, હંમેશાં, ટેકો, આપવાનાં, વચનો, આપ્યાં, આવા, વીર, કોંગ્રેસને, ગાળો, ભાંડવા, લાગ્યું, હમણાં, મરવાની, સંઘર્ષ, ચાલુ, રાખવાની, ઘડી, માર્ગથી, નિરાશા, થવા, માંડી, લાગતું, માર્ગ, ખોટો, ૧૫મીએ, ચાલ્યો, બચાવ, મોતીલાલ, નહેરુની, આગેવાની, નામાંકિત, વકીલોની, ટીમ, બનાવવામાં, જેમાં, ગોવિંદ, વલ્લભ, પંત, આચાર્ય, નરેન્દ્ર, દેવ, શ્રીપ્રકાશ, ચંદ્રભાન, ગુપ્તા, કુલ, આરોપીઓ, એમાંથી, સાક્ષી, આજીવન, મુખ્ય, સૂત્રધાર, દેહાંત, દંડ, નજીકના, સાથીઓ, મોતની, બમરોલીમાં, ક્રાન્તિકારીઓએ, લૂંટ, રોશનસિંઘના, મરાયો, લટકાવવાનો, મનસૂબો, રાખ્યો, કોઈનું, સાંભળે, સન્યાલ, બખ્શીને, જ્યારે, ગુપ્તને, તરત, જૂના, મિત્રના, ઘરે, પહોંચી, એણે, અશ્ફાકનું, ભાવભીનું, સ્વાગત, પોલીસના, પકડાવી, નામો, દઈને, આખો, ચલાવવામાં, બોમ્બ, આના, ખાસ, દાદાના, મોટાં, શહેરોની, પોસ્ટ, ઑફિસો, લૂંટવાનું, અમલ, ૨૫મી, સપ્ટેમ્બરની, આગરા, અલ્હાબાદ, બનારસ, એટા, કાનપુર, હરદોઈ, મેરઠ, લખીમપુર, મથુરા, શાહજહાનપુર, ઓરાઇયા, રાયબરેલી, પુણે, વગેરે, કેટલાંય, સ્થળે, જેટલા, શિવ, વર્મા, પોંડીચેરી, ભાગી, કદી, છેવટે, અલ્હાબાદના, બાગમાં, સાથેની, ઝપાઝપીમાં, શહીદ, બિસ્મિલમાં, વધી, કરવાનું, અંગ્રેજીમાં, કુશળ, કદાચ, જાણતા, હશો, તારીખ, રવિવારે, તમારે, આવવાનું, લખતા, મહંત, આનંદ, પ્રકાશ, પરમ, હંસ, હેબતાઈ, એકાદ, મહિના, ભારે, શોધખોળ, ચાલી, એક્કેય, ઝડપાયો, જુવાનો, ગાર્ડના, ચડે, ત્યાંથી, ઉતારે, નાખી, અંદરથી, જૂથમાં, સૌથી, તાકાતવાન, ઘણના, મારવાનું, જતી, ટ્રેનની, સીટી, સંભળાઈ, સ્તબ્ધ, આંતરેલી, અથડાય, સૌના, કરવાનો, આદેશ, ચલાવવાનું, પડી, ગયું, તોડી, નાખ્યું, પૈસાની, કોથળીઓ, નાસી, ક્રાન્તિવીરો, હતાઃ, નાથ, મુરારી, કેશવ, ચક્રવર્તી, બનવારી, મુકુંદી, નવમી, ઍપ્રિલની, રાત, ડાઉન, કાકોરીથી, થવાની, ખજાનો, આઉટર, સિગ્નલ, ખેંચતાં, ઊભી, રહે, અંધકાર, સાંયસાંય, લાભ, ધાડપાડુઓ, ત્રાટકે, મુસાફરોમાં, બૂમાબૂમ, મચી, સેકંડ, ક્લાસના, ડબ્બામાંથી, ગાર્ડ, કયા, ખેંચાઈ, હુમલો, કરીને, પાડી, બેસી, એન્જિનમાં, ચડીને, ડ્રાઇવરને, ઉતારીને, જમીનસોતો, દબાવી, છેડે, ગોઠવાઈ, હવામાં, બૂમો, પાડતાં, મુસાફરોને, બારીમાંથી, ડોકું, કાઢવાનું, તમારાં, જાનમાલ, સલામત, લડીએ, ગભરાઓ, લખનઉની, પાસેનું, નાનું, ગામ, રામ, બહાદુર, સાથીઓએ, અમર, બનાવી, ચૌરાની, ગાંધીજીએ, આંદોલન, પાછું, ખેંચી, તેનાથી, નિરાશાનું, મોજું, વળ્યું, અસર, લોકો, માર્ગે, વળવા, ચૌરા, વર્ષમાં, સર્જાયો, આપણા, સીમાચિહ્ન, કાંડઃ, લાહિડીની, શહાદત, leave, comment, સંદર્ભઃ, 000, વીરોને, નમન, વિગતો, પ્રમાણે, સળિયાનો, પ્રહાર, કર્યો, ભૂપેન્દ્રનાથને, નિર્ણય, સૌનો, કોને, મહત્ત્વની, નહોતી, જેમણે, હત્યામાં, સીધો, ભાગ, લીધો, ગુપ્તતાના, સોગંદ, ખાતર, ચડી, કાકોરીના, જોડીને, ગોંડા, જિલ્લાની, ફરીથી, ખોલવામાં, બાકીના, તરીપાર, કરાયા, ચુકાદા, બૅરિસ્ટર, મુખરજીએ, હાઈકોર્ટમાં, તેમાં, બીરેનની, માફ, મિત્રાને, ૨૮મી, રોજ, કેસના, આરોપી, શાંત, મહિનાની, ૨૮મીએ, નામચીન, સ્પેશિયલ, ભૂપેન્દ્રનાથ, ચૅટરજીની, જેલના, કંપાઉંડમાં, ચાલાક, કેદીઓમાં, ભળી, જતો, માહિતી, કઢાવવાની, કોશિશ, કરતો, જદુનાથ, યોગેશ, ચંદ્ર, આપેલી, જુબાની, મુજબ, નફરત, માથા, લોખંડનો, સળિયો, ૧૦મી, નવેમ્બરે, દક્ષિણેશ્વરના, કારખાનામાં, ફાટ્યો, ધડાકાથી, ઝબકીને, જાગી, સ્થળોએ, દરોડા, પાડીને, આમાં, રાજેંન્દ્ર, જૂથના, બીરેન, સુધાંશુ, દેબીપ્રસાદ, પકડાઈ, શોભાબજારમાંથી, અનંત, ચક્રવર્તીને, દોઢ, મહિનામાં, ૧૯૨૬ની, ૯મી, જાન્યુઆરીએ, કેસનો, ચુકાદો, દેબી, સુધાંશુને, કાંડાના, લાહિડીનું, આવતાં, ૧૯૨૪ના, જૂનમાં, વેપારીને, ક્રાન્તિવીર, હરિમોહન, શહાએ, મોતને, ઘાટે, ઉતારી, દીધો, ભૂલથી, કમિશનર, ચાર્લ્સ, ટૅગર્ટને, યુગાંતર, સંગઠન, અંગ્રેજો, સતત, હુમલા, કરતું, પ્રાંતની, વેપારીની, બંગાળમાં, ક્રાંતિકારીઓ, વિદ્રોહની, તૈયારીઓમાં, બૅંક, લૂંટવી, નાનામોટા, મારવામાં, નહોતોં, પાસેના, શોભા, બજારમાં, બનાવવાનાં, કારખાનાં, બનાવ્યાં, રામકૃષ્ણ, પરમહંસના, કાલિમંદિરનું, ધામ, યાત્રાળુઓની, અવરજવર, રહેતી, પોલીસનું, હિલચાલ, એવી, શક્યતા, ઓછી, કારણે, શોભાબજારમાં, રહેતા, જન્મ, બંગાળના, પબના, જિલ્લા, બાંગ્લાદેશ, પિતાએ, ભણવા, વારાણસી, મોકલ્યા, ચન્દ્રશેખર, ભગત, સિંહ, વગેરેના, સંપર્કમાં, હિન્દુસ્તાન, રીપબ્લિકન, આર્મી, hra, જોડાઈ, થોડા, વખત, પ્રદેશની, ક્રાંતિકારી, પ્રવૃત્તિઓ, જોડાયેલા, રહ્યા, hraએ, બનાવવાનું, તાલીમ, લેવા, પાછા, મોકલવામાં, રાજેંદ્ર, મૃત્યુદંડ, મળ્યાનું, આપણે, વાંચી, જાણવાની, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
યુગાંતર સંગઠન અંગ્રેજો પર સતત હુમલા કરતું હતું પણ બંગાળ પ્રાંતની સરકાર આ બ્રિટિશ વેપારીની હત્યા પછી બહુ જ સક્રિય બની ગઈ ૧૯૨૫ની ૧૦મી નવેમ્બરે દક્ષિણેશ્વરના કારખાનામાં જ બોંબ ફાટ્યો ધડાકાથી પોલીસ ઝબકીને જાગી અને બન્ને સ્થળોએ દરોડા પાડીને કેટલાક ક્રાન્તિકારીઓને પકડી લીધા આમાં રાજેંન્દ્ર લાહિડી ઉપરાંત બીજા આઠ હરિનારાયણ ચંદા દક્ષિણેશ્વર જૂથના નેતા અનંતહરિ મિત્રા નિખિલ બૅનરજી બીરેન બૅનરજી સુધાંશુ ચૌધરી ધ્રુબેશ ચૅટરજી દેબીપ્રસાદ ચૅટરજી અને રાખાલ ડે પકડાઈ ગયા એ જ દિવસે પોલીસે શોભાબજારમાંથી પ્રમોદ રંજન ચૌધરી અને અનંત ચક્રવર્તીને પણ પકડી લીધા બધાને અલીપુર સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા માત્ર દોઢ મહિનામાં ૧૯૨૬ની ૯મી જાન્યુઆરીએ કેસનો ચુકાદો આવ્યો અને જુદી જુદી સજાઓ કરવામાં આવી નિખિલ રાખાલ ધ્રુબેશ અને બીરેનને પાંચ વર્ષની સખત કેદ અને દેબી પ્રસાદ અને સુધાંશુને બે વર્ષની સખત કેદ મળી હરિનારાયણ ચંદા અનંતહરિ મિત્રા અને રાજેન્દ્ર લાહિડીને દસ વર્ષ માટે કાળા પાણીની સજા થઈ પરંતુ કાકોરી કાંડાના કેસમાં પણ લાહિડીનું નામ આવતાં એમને લખનઉ સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા પરંતુ દક્ષિણેશ્વર બોંબ કેસના આરોપી ઉપરાંત અલીપુર સેંટ્રલ જેલમાં બીજા ક્રાન્તિકારીઓ પણ હતા અને એ શાંત નહોતા ૧૯૨૬ના મે મહિનાની ૨૮મીએ એમણે નામચીન સ્પેશિયલ સુપરિન્ટેન્ડન્ટ રાયબહાદુર ભૂપેન્દ્રનાથ ચૅટરજીની જેલના કંપાઉંડમાં જ હત્યા કરી એ ચાલાક હતો અને કેદીઓમાં મિત્ર તરીકે ભળી જતો અને માહિતી કઢાવવાની કોશિશ કરતો બે ક્રાન્તિકારીઓ જદુનાથ અને યોગેશ ચંદ્ર ચૅટરજીએ આપેલી જુબાની મુજબ ક્રાન્તિકારીઓને એના માટે નફરત હતી અને એમણે એને માથા પર લોખંડનો સળિયો મારીને હત્યા કરી આ ઘટના પછી દક્ષિણેશ્વર કેસ ફરીથી ખોલવામાં આવ્યો અને પ્રમોદ રંજન અનંતહરિ અને બીરેનને ફાંસીની સજા કરવામાં આવી અને બાકીના બધાને તરીપાર કરાયા આ ચુકાદા સામે બૅરિસ્ટર એ સી મુખરજીએ કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરી તેમાં બીરેનની ફાંસી માફ થઈ ગઈ અને પ્રમોદ રંજન ચૌધરી અને અનંતહરિ મિત્રાને ૨૮મી સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ ફાંસી આપી દેવાઈ એમની ફાંસી પછી જે વિગતો બહાર આવી તે પ્રમાણે સુપરિન્ટેન્ડન્ટ પર સળિયાનો પ્રહાર ખરેખર નિખિલ બૅનરજી અને ધ્રુબેશ ચૅટરજીએ કર્યો હતો પણ રાયબહાદુર ભૂપેન્દ્રનાથને મારવાનો નિર્ણય સૌનો હતો એટલે કોને સજા થાય છે તે ક્રાન્તિકારીઓને મન મહત્ત્વની વાત નહોતી એટલે કોઈએ આ વાત જાહેર ન કરી અને જેમણે ખરેખર હત્યામાં સીધો ભાગ નહોતો લીધો તે બે જણ પોતાના ગુપ્તતાના સોગંદ ખાતર ફાંસીએ ચડી ગયા રાજેન્દ્ર લાહિડીને પછી કાકોરીના કેસ સાથે જોડીને ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની જેલમાં ફાંસી આપી દેવાઈ બધા વીરોને શત શત નમન 000 સંદર્ભઃ like loading author dipak dholakia posted on 20 05 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો dakshineshwar bomb case martyrs of indian freedom struggle rajendra lahiri web gurjari leave a comment on martyrs of indian freedom struggle 48 dakshineshwar bomb case martyrs of indian freedom struggle 47 kakori train incident કાકોરી કાંડઃ રામપ્રસાદ બિસ્મિલ અશ્ફાકુલ્લાહ રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીની શહાદત ચોરી ચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનાથી દેશમાં નિરાશાનું મોજું ફરી વળ્યું આની અસર એ થઈ કે લોકો સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વળવા લાગ્યા ચોરી ચૌરા પછી માત્ર ત્રણ વર્ષમાં કાકોરી કાંડ સર્જાયો જે આપણા ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે કાકોરી લખનઉની પાસેનું એક નાનું ગામ છે પરંતુ રામ પ્રસાદ બિસ્મિલ અને એમના બહાદુર સાથીઓએ એને ભારતના ઇતિહાસમાં અમર બનાવી દીધું છે ૧૯૨૫ની નવમી ઍપ્રિલની રાત ૮ ડાઉન કાકોરીથી પસાર થવાની છે એમાં સરકારી ખજાનો છે આઉટર સિગ્નલ પાસે કોઈએ સાંકળ ખેંચતાં ટ્રેન ઊભી રહે છે અંધકાર સાંયસાંય કરે છે એનો લાભ લઈને કેટલાક ધાડપાડુઓ ટ્રેન પર ત્રાટકે છે મુસાફરોમાં બૂમાબૂમ મચી છે ત્યાં તો ટ્રેનના સેકંડ ક્લાસના ડબ્બામાંથી બે ત્રણ જણ ઊતરે છે એ હતા અશ્ફાકુલ્લાહ સચીન્દ્રનાથ બખ્શી અને રાજેન્દ્ર લાહિડી એ જ વખતે ગાર્ડ પણ કયા ડબ્બામાં સાંકળ ખેંચાઈ તે જોવા નીચે ઊતરે છે બે ક્રાન્તિકારીઓ એના પર હુમલો કરીને એને પાડી દે છે અને એના પર બેસી જાય છે બીજા બે એન્જિનમાં ચડીને ડ્રાઇવરને નીચે ઉતારીને જમીનસોતો દબાવી દે છે બે ક્રાન્તિકારીઓ ટ્રેનના બન્ને છેડે ગોઠવાઈ જાય છે અને હવામાં ગોળીબાર કરે છે તે સાથે બૂમો પાડતાં મુસાફરોને કહે છેઃ ગભરાઓ નહીં અમે આઝાદી માટે લડીએ છીએ ક્રાન્તિકારીઓ છીએ તમારાં જાનમાલ સલામત છે પણ કોઈએ બારીમાંથી ડોકું બહાર કાઢવાનું નથી ચાર જુવાનો ગાર્ડના ડબ્બામાં ચડે છે ત્યાંથી તિજોરી નીચે ઉતારે છે એમાં ઉપર મોટું ઢાંકણું એવું છે કે અંદર નાખી શકાય પણ અંદરથી બહાર કંઈ કાઢી ન શકાય જૂથમાં સૌથી તાકાતવાન અશ્ફાકે તિજોરી પર ઘણના ઘા મારવાનું શરૂ કર્યું ત્યાં તો લખનઉ તરફ જતી બીજી એક ટ્રેનની સીટી સંભળાઈ બધા સ્તબ્ધ થઈ ગયા એ ટ્રેન એમણે આંતરેલી ટ્રેન સાથે અથડાય તો બિસ્મિલ સૌના નેતા હતા બધા એમની સામે જોવા લાગ્યા બિસ્મિલે સૌને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો તિજોરી ઉપર ઘણ ચલાવવાનું બંધ પડી ગયું ટ્રેન પસાર થઈ ગઈ તે પછી અશ્ફાકે ઢાંકણું તોડી નાખ્યું અને પૈસાની કોથળીઓ લઈને બધા નાસી છૂટ્યા એ ક્રાન્તિવીરો હતાઃ રામપ્રસાદ બિસ્મિલ ચંદ્રશેખર આઝાદ અશ્ફાકુલ્લાહ રાજેન્દ્ર લાહિડી મન્મથનાથ ગુપ્ત સચીન્દ્ર નાથ બખ્શી મુરારી લાલ કેશવ ચક્રવર્તી બનવારી લાલ અને મુકુંદી લાલ સરકાર હેબતાઈ ગઈ એકાદ મહિના સુધી ભારે શોધખોળ ચાલી પણ એક્કેય ક્રાન્તિકારી ઝડપાયો નહીં દાદાનું શ્રાદ્ધ હવે બિસ્મિલમાં હિંમત વધી એમણે બધા ક્રાન્તિકારીઓને એકઠા કરવાનું નક્કી કર્યું સૌને અંગ્રેજીમાં પત્ર લખ્યોઃ અમે કુશળ છીએ કદાચ તમે જાણતા હશો કે અમારા દાદાનું શ્રાદ્ધ ૧૩મી તારીખ રવિવારે છે તમારે આવવાનું જ છે તમારો રુદ્ર બિસ્મિલ ક્યારેક રુદ્ર લખતા તો ક્યારેક મહંત અને ક્યારેક આનંદ પ્રકાશ પરમ હંસ બધા ક્રાન્તિકારીઓ બિસ્મિલના દાદાના શ્રાદ્ધ માટે એકઠા થયા અને મોટાં શહેરોની પોસ્ટ ઑફિસો લૂંટવાનું નક્કી કર્યું પણ એનો અમલ કરે તે પહેલાં ૨૫મી સપ્ટેમ્બરની રાતે કલકત્તા આગરા અલ્હાબાદ બનારસ એટા કાનપુર હરદોઈ મેરઠ લખીમપુર લખનઉ મથુરા શાહજહાનપુર લાહોર ઓરાઇયા રાયબરેલી પુણે લાહોર વગેરે કેટલાંય સ્થળે પોલીસે છાપા મારીને ૪૦ જેટલા ક્રાન્તિકારીઓને પકડી લીધા એક શિવ વર્મા પોંડીચેરી ભાગી છૂટ્યા હતા એટલે એ હાથમાં ન આવ્યા ચંદ્રશેખર આઝાદ તો કદી પકડાયા જ નહીં છેવટે અલ્હાબાદના એક બાગમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં શહીદ થયા અશ્ફાક અને રાજેન્દ્ર લાહિડી પણ તરત હાથમાં ન આવ્યા અશ્ફાક તો એક રાતે એમના જૂના મિત્રના ઘરે પહોંચી ગયા હતા એણે અશ્ફાકનું ભાવભીનું સ્વાગત કર્યું પણ બીજી જ સવારે પોલીસના હાથે પકડાવી દીધા અશ્ફાકુલ્લાહ અને સચીન્દ્ર બખ્શી પકડાયા ત્યારે કાકોરી કેસ પૂરો થયો હતો પણ એમનાં નામો એમાં જોડી દઈને આખો કેસ ચલાવવામાં આવ્યો રાજેન્દ્ર લાહિડીને દક્ષિણેશ્વર બોમ્બ કેસમાં સજા થઈ હતી આના વિશે ખાસ લેખ હવે પછી બે વર્ષ કેસ ચાલ્યો એમના બચાવ માટે મોતીલાલ નહેરુની આગેવાની નીચે નામાંકિત વકીલોની એક ટીમ બનાવવામાં આવી જેમાં ગોવિંદ વલ્લભ પંત આચાર્ય નરેન્દ્ર દેવ શ્રીપ્રકાશ અને ચંદ્રભાન ગુપ્તા હતા કુલ ૨૪ આરોપીઓ હતા એમાંથી બે સરકારી સાક્ષી બની ગયા એટલે છૂટી ગયા પણ બીજા બધાને સજાઓ થઈ કોઈને પાંચ વર્ષ તો કોઈને આજીવન કેદ બિસ્મિલ કાકોરી કાવતરાના મુખ્ય સૂત્રધાર હતા એટલે એમને દેહાંત દંડ આપવામાં આવ્યો એમના નજીકના સાથીઓ અશ્ફાકુલ્લાહ ઠાકુર રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીને પણ મોતની સજા કરવામાં આવી રોશન સિંઘ કાકોરી કાંડમાં નહોતા પણ તે પહેલાં બમરોલીમાં ક્રાન્તિકારીઓએ લૂંટ કરી તે વખતે એક માણસ રોશનસિંઘના હાથે મરાયો હતો એટલે પોલીસે એમને તો ફાંસીએ લટકાવવાનો મનસૂબો કરી રાખ્યો જ હતો અને જજ પણ બીજા કોઈનું સાંભળે તેમ નહોતો સચીન્દ્રનાથ સન્યાલ અને સચીન્દ્ર બખ્શીને કાળા પાણીની સજા થઈ જ્યારે મન્મથનાથ ગુપ્તને ૧૪ વર્ષની સજા કરવામાં આવી રામપ્રસાદ બિસ્મિલ કાકોરી કાવતરાના સરદાર તરીકે બિસ્મિલ માટે મોત નિશ્ચિત હતું જ એમણે દયાની અરજીઓ કરી પણ મોતના ડરથી નહીં અથવા તો પોતાનું લક્ષ્ય છોડી દેવા માટે નહીં ઘણા તો તાજના સાક્ષીના બનીને છૂટી ગયા હતા તો કેટલાયે તો ઉપરાઉપરી માફીના પત્રો મોકલીને અંગ્રેજોને હંમેશાં ટેકો આપવાનાં વચનો આપ્યાં આવા વીર પછી કોંગ્રેસને જ ગાળો ભાંડવા લાગ્યા બિસ્મિલને લાગ્યું કે હમણાં મરવાની નહીં સંઘર્ષ ચાલુ રાખવાની ઘડી છે એમને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગથી પણ નિરાશા થવા માંડી હતી એમને લાગતું હતું કે આ માર્ગ ખોટો છે ફાંસીના ચાર દિવસ પહેલાં ૧૫મીએ એમણે લખ્યું અપીલ કરવા પાછળ એક કારણ એ પણ હતું કે ફાંસીની તારીખમાં ફેરફાર કરાવીને હું નવયુવકોનું જોશ જોઉં એમાં હું નિરાશ થયો મેં બહાર નીકળવા ઘણા પ્રયત્ન કર્યા પણ બહારથી કોઈ મદદ ન મળી અફસોસ તો એ વાતનો છે કે જે દેશમાં આટલું મોટું ક્રાન્તિકારી જૂથ ઊભું કરી દીધું ત્યાં મારી પોતાની રક્ષા માટે મને એક પિસ્તોલ પણ ન મળી કોઈ યુવાન મારી મદદ માટે આગળ ન આવ્યો યુવાનોને મારે વિનંતિ છે કે જ્યાં સુધી બધા ભણીગણી ન લે ત્યાં સુધી ગુપ્ત પાર્ટીઓ તરફ કોઈ ધ્યાન ન આપે દેશસેવાની ઇચ્છા હોય તો છતું કામ કરે શેખચલ્લીના કિલ્લા બાંધતાં પોતાના જીવનને આફતમાં ન નાખે બિસ્મિલના જીવનની અંતિમ સવારે ૧૯મી ડિસેમ્બરે એમનાં માતા એમને જેલમાં મળ્યાં ત્યારે બિસ્મિલની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં પણ માતા દૃઢ હતાં એમણે બિસ્મિલને હરિશ્ચંદ્ર અને દધીચિની યાદ અપાવી અને ચિંતા કે પસ્તાવો ન કરવાની સલાહ આપી બિસ્મિલે જવાબ આપ્યો હું મોતથી નથી ડરતો ચિંતા કે પસ્તાવોય નથી પણ આગ પાસે ઘી રાખો તો પીગળી જ જાય મા તમારો અને મારો સંબંધ એવો જ છે આંસુ તો આવી જ જાય ને એ જ સાંજે એમને ફાંસી આપવામાં આવી તખ્તા પર ચડતાં બિસ્મિલે પોતાની અંતિમ ઇચ્છા જાહેર કરીઃ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ થાય એ જ મારી અંતિમ ઇચ્છા છે પછી એ એમનો માનીતો શેર બોલ્યાઃ જબ ન અગલે વલવલે હૈં ઔર ન અરમાનોં કી ભીડ એક મિટ જાને કી હસરત અબ દિલ એ બિસ્મિલ મેં હૈ ઠાકુર રોશનસિંઘ ઠાકુર રોશન સિંઘને અલ્હાબાદની નૈની જેલમાં ફાંસી અપાઈ કાકોરીની ઘટના સાથે એમને કંઈ સંબંધ નહોતો પણ એનાથી પહેલાંની એક ઘટનામાં એક માણસ એમની ગોળીનો શિકાર બન્યો હતો પોલીસે એમનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું એટલે એમને ફસાવવા માટે પોલીસે એમને કાકોરી કાંડમાં પણ જોડી દીધા ૧૩મી તરીખે એમણે પોતાના મિત્રને પત્ર લખ્યોઃ આ અઠવાડિયાની અંદર ફાંસી મળશે તમે મારા માટે જરાય દુઃખી ન થજો એ કવિ પણ હતા પત્રના અંતે એમણે શેર લખ્યોઃ ઝિંદગી ઝિંદાદિલી કો જાન અય રોશ ન વર્ના કિતને મરે ઔર પૈદા હોતે જાતે હૈં રાજેન્દ્ર લાહિડી રાજેન્દ્ર લાહિડીને ઉત્તર પ્રદેશના ગોંડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમાચાર મળ્યા કે એમની અરજી નામંજૂર થઈ છે એમણે ૧૪મી તારીખે પત્ર લખ્યો કે તમે લોકોએ અમને બચાવવાની બહુ મથામણ કરી પરતુ દેશની બલિવેદી પર અમારા પ્રાણના બલિદાનની જ જરૂર છે એવું લાગે છે મૃત્યુ શું છે જીવનની બીજી દિશા સિવાય કંઈ નહીં એમને ફાંસી ૧૯મીએ જ આપવાની હતી પણ બે દિવસ પહેલાં આપી દેવાઈ ફાંસી માટે લઈ જતા હતા ત્યારે હાથકડી પહેરાવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે એમણે કહ્યું એની શી જરૂર છે મને રસ્તો દેખાડતા આગળ ચાલો હું આવું જ છું એ પોતે જ ગયા અને ફાંસીના માંચડે હસતા મોઢે લટકી ગયા અશ્ફાકુલ્લાહ ખરેખર તો અશ્ફાકુલ્લાહના મોટા ભાઈ રામપ્રસાદ બિસ્મિલના મિત્ર હતા પણ એમના વ્યક્તિત્વે અશ્ફાકને પણ આકર્ષી લીધા એ પણ એક શાયર દિલ આદમી હતા એમણે લખ્યું છેઃ जाऊंगा खाली हाथ लेकिन यह दर्द साथ जाएगा जाने किस दिन हिंदोस्तां आजाद वतन कह लाए गा बिस्मिल हिंदू हैं कहते हैं फिर आऊंगा फिर आऊंगा फिर आकर भारत माता तुझको आज़ाद कराऊंगा जी करता है मैं भी कह दूं पर मज़हब से बं ध जाता हूं मैं मुस्लिम हूं पुनर्जन्म की बात नहीं कर पा ता हूं हां खुदा अगर मिल गया कहीं अपनी जोली फै ला दूंगा और जन्नत के बदले उससे एक पुनर्जन्म ही माँगूंगा એમના જીવનના છેલ્લા દિવસનું વિવરણ ભગતસિંહના શબ્દોમાં ફાંસીથી એક દિવસ પહેલાં એમની સાથે મુલાકાત થઈ એ ખૂબ શણગાર્યા હતા મોટા લાંબા કાતરેલા વાળ શોભતા હતા હસી હસીને વાતો કરતા હતા એમણે કહ્યું કાલે મારી શાદી છે બીજા દિવસે સવારે છ વાગ્યે એમને ફાંસી આપી દેવાઈ કુરાન શરીફની થેલી લટકાવીને હાજીઓની જેમ વજીફો પઢતા એ હિંમતથી નીકળી પડ્યા તખ્તા ઉપર આગળ વધીને એમણે દોરડાને ચૂમી લીધું બિસ્મિલ અશ્ફાક માટે લખે છેઃ અશ્ફાકુલ્લાહને સરકાર રામપ્રસાદનો જમણો હાથ કહે છે ચુસ્ત મુસલમાન અશ્ફાક રામપ્રસાદ જેવા ચુસ્ત આર્યસમાજીનો ક્રાન્તિમાં જમણો હાથ બની શકતો હોય તો ભારતના હિંદુ મુસલમાન આઝાદી માટે એક ન થઈ શકે હવે કોઈની એ કહેવાની હિંમત ન હોવી જોઈએ કે મુસલમાનોનો ભરોસો ન કરવો જોઈએ આ પહેલો અનુભવ હતો તે પૂરો થયો હવે દેશવાસીઓને એક જ વિનંતિ કે અમારા મરવાનો જો તમને જરાક પણ અફસોસ હોય તો ગમે તેમ થાય હિંદુ અને મુસલમાનો એકતા સ્થાપે ૦ ૦ ૦ સંદર્ભ ૧ ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી પ્રકાશિત પુસ્તક કરજો યાદ કોઈ ઘડીઃ શહીદોના પત્રો isbn 81 230 0663 2 ઑગસ્ટ ૧૯૯૮ અનુવાદઃ દીપક ધોળકિયા ૨ liveindia com freedomfighters kakori ૩ https en wikipedia org wiki kakori_conspiracy like loading author dipak dholakia posted on 06 05 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags ashfaqullah khan કોઈનો લાડકવાયો kakori train incident martyrs of indian freedom struggle rajendra lahiri ram prasad bimil thakur roshan sinh web gurjari 1 ટિપ્પણી martyrs of indian freedom struggle 47 kakori train incident માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 370 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું મે 2024 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 એપ્રિલ જૂન bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલા...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 184 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-184


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 22 Aug 2026 08:56:49 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2024/05/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Sat, 22 Aug 2026 08:56:50 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 23.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=365.0

Meta Tags

title="2024"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2024 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during May 2024"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size190136
load time (s)0.435019
redirect count1
speed download97018
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"