If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2024/06 - 2024.

site address: wallsofignorance.wordpress.com/2024/06/ redirected to: wallsofignorance.wordpress.com/2024/06

site title: 2024

Our opinion (on Sunday 16 August 2026 5:16:22 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=2 posts published by Dipak Dholakia during June 2024;

Headings (most frequently used words):

of, dipak, martyrs, indian, freedom, struggle, lajpat, rai, લાલા, dholakia, spam, blocked, મહિનો, જૂન, 2024, 50, the, revenge, lata, death, લાજપતરાયના, મૃત્યુનો, બદલો, 49, martyrdom, lala, લાજપત, રાયની, શહાદત, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (41), 2024 (31), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જૂન (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2017 (26), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતા (19), 2013 (18), 2022 (18), indian (17), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), પછી (15), 2014 (14), હતી (14), 2025 (13), માટે (13), હતું (13), સાથે (12), હતો (12), ભગત (11), ભગવતી (11), ચરણ (10), એટલે (9), લાલાજીના (8), ક્રાન્તિકારીઓ (8), dipak (7), એના (7), પરંતુ (7), એમણે (7), lajpat (6), rai (6), એની (6), ગયો (6), કમિશન (6), વધારે (6), સિંઘ (6), સુધારા (6), નામ (5), કરી (5), મારી (5), બારી (5), dholakia (5), શોધો (5), history (5), બદલો (5), સશસ્ત્ર (5), માગતા (5), બહાર (5), આવ્યો (5), સિંઘે (5), એમનો (5), કર્યો (5), હિન્દુસ્તાન (5), સ્કૉટને (5), લાલા (5), લાગુ (5), સાઇમન (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), lala (4), the (4), આખા (4), મૃત્યુ (4), નીકળી (4), રીપબ્લિકન (4), hsra (4), એમના (4), કમિશનર (4), ત્યારે (4), લાજપત (4), વિરોધ (4), પોલીસે (4), વર્ષ (4), પહેલાં (4), ગયા (4), હતાં (4), કંઈ (4), બ્રિટન (4), એમને (4), તરીકે (4), બોમ્બ (4), like (3), this (3), wordpress (3), com (3), other (3), લેખ (3), લાહોરમાં (3), આખી (3), ક્રાન્તિકારીઓને (3), કરતી (3), સોશ્યલિસ્ટ (3), કર્યું (3), પોલીસ (3), ૧૭મી (3), કરવાની (3), બદલે (3), સામે (3), ગયું (3), બન્ને (3), પદ્ધતિ (3), કરવા (3), નહોતી (3), એમની (3), આથી (3), કોઈ (3), ભારત (3), દિવસ (3), વોહરા (3), પરિવાર (3), રાજગુરુ (3), પત્ની (3), લાહોરથી (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 283 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), leave (2), comment (2), martyrdom (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), http (2), www (2), shahidbhagatsingh (2), org (2), biography (2), htm (2), भगत (2), सिंह (2), उनके (2), साथियों (2), सम्पूर्ण (2), उपलब्ध (2), दस्तावेज़ (2), संपादकः (2), सत्यम (2), राहुल (2), फाउण्डेशन (2), लखनऊ (2), isbn (2), 978 (2), 87728 (2), 350 (2), rhljk (2), iqueqznz (2), fnlecj (2), centenary (2), national (2), congress (2), vol (2), 1919 (2), 1935 (2), સંદર્ભઃ (2), બીજા (2), દિવસે (2), ઠેકઠેકાણે (2), hsraના (2), પોસ્ટરોએ (2), દેખા (2), દીધી (2), સોંડર્સ (2), મરાયો (2), મોતનો (2), વસૂલ (2), આંદોલનને (2), ક્રાન્તિના (2), માર્ગે (2), વાળવા (2), દેખાડવા (2), હાથ (2), બાંધીને (2), બેઠા (2), નથી (2), પકડવા (2), ગોરો (2), ઑફિસર (2), કાન (2), પાસેથી (2), ગોળીઓ (2), સુસવાટા (2), હિંમત (2), કૉન્સ્ટેબલ (2), ચન્નન (2), પીછો (2), ગોળીથી (2), વિંધાઈ (2), આગળ (2), ઍસોસિએશન (2), રાજકારણ (2), સંમત (2), નહોતા (2), મૃત્યુને (2), સમગ્ર (2), દેશના (2), અપમાન (2), જેવું (2), ગણીને (2), લેવાનું (2), નક્કી (2), લાહોરના (2), જેમ્સ (2), મારવાનો (2), મૃત્યુના (2), બરાબર (2), મહિના (2), ડિસેમ્બરે (2), સ્કૉટ (2), હુમલો (2), બધી (2), તૈયારી (2), આસિસ્ટન્ટ (2), જ્હૉન (2), સૉંડર્સ (2), માર્યો (2), નેતા (2), અહિંસક (2), સરઘસ (2), એકમાત્ર (2), પહેલા (2), થયા (2), રીતે (2), લાહોર (2), છતાં (2), રાયની (2), એમનું (2), થયું (2), દેશમાં (2), ચિત્ર (2), તિલક (2), બહુ (2), આવ્યા (2), હજી (2), વિકસી (2), કરતાં (2), નહીં (2), જવાબદાર (2), કરે (2), એવી (2), આશા (2), કોંગ્રેસ (2), મુસ્લિમ (2), લીગે (2), સમીક્ષા (2), આવ્યું (2), મોંટફર્ડ (2), વખતે (2), સરકારે (2), કરવાનું (2), આપ્યું (2), થઈને (2), કરવામાં (2), આવી (2), જવું (2), સાથીઓને (2), હવે (2), અમુક (2), મોંટેગ્યૂ (2), તૈયાર (2), યોજના (2), revenge (2), lata (2), death (2), મળીને (2), ક્રાન્તિકારી (2), ઉંમર (2), ટ્રેનને (2), ગાંધીજીએ (2), bomb (2), થયો (2), મદદ (2), એમનાં (2), નીકળ્યા (2), કૉલેજમાં (2), ગ્રુપમાં (2), મૂળ (2), છોડીને (2), દુર્ગાવતી (2), હત્યા (2), ફેલ્ટ (2), જોઈએ (2), પંડિત (2), ચંદ્રશેખર (2), છૂટ્યા (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, and, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, saimon, commission, કેસના, તાજના, સાક્ષી, જયપાલના, નિવેદનમાંથી, યોજનાની, ઝાંખી, મળે, પ્રમાણે, કથા, ભગતસિંહ, વિશેના, પ્રકરણમાં, ચાલશે, ઇરાદો, લાઠીચાર્જનો, હુકમ, આપનારા, રાય, કોંગ્રેસના, સર્વમાન્ય, પોલીસના, પાશવી, અત્યાચારનો, ભોગ, બનનારા, તેઓ, શહીદ, દેખીતી, ક્રોધથી, કાંપતું, ૧૯૨૮ની, ૩૦મી, ઑક્ટોબરે, પહોંચ્યું, સરકારને, ખબર, થશે, ૧૪૪મી, કલમ, દેવાઈ, તેમ, વિરોધમાં, જબ્બરદસ્ત, નીકળ્યું, પંજાબ, કેસરી, આગેવાની, નીચે, હજારો, લોકો, રસ્તા, કૂચ, કરતા, પડ્યા, જંગી, સરઘસને, વીખેરી, નાખવા, લાઠી, ચાર્જ, તેમાં, લાલાજી, ઘવાયા, નવેમ્બરે, અવસાન, રાયનું, ઇમન, ૧૯૨૮નું, આવતાં, સુધીમાં, સંઘર્ષ, માટેનું, સ્પષ્ટ, થવા, લાગ્યું, ૧૯૨૦થી, કોંગ્રેસનું, પોત, બદલી, ગરમ, નરમ, જૂથોના, નેતાઓ, લોકમાન્ય, ગોપાલ, કૃષ્ણ, ગોખલે, વિદાય, ગાંધીજીની, સામૂહિક, આંદોલનની, રહી, બીજી, બાજુ, ક્રાન્તિકારીઓમાં, પરિવર્તનો, આવ્યાં, ધાર્મિક, રંગે, રંગાયેલા, હિંસામાં, માનનારા, મોખરે, તેમાંથી, hra, જેવા, ધર્મથી, અલિપ્ત, સમાજવાદથી, પ્રેરાયેલા, આંદોલનોમાં, સમાજવાદી, વિચારોને, જરૂરી, શક્તિ, અંગ્રેજી, સત્તાનો, શસ્ત્રશક્તિથી, સામનો, ઉત્કટતા, ખરેખર, રશિયામાં, થયેલા, સત્તાપલટાની, અસર, સામ્યવાદી, સિદ્ધાંતો, માર્ક્સવાદ, વિશે, રોમૅંટિક, સમજ, પૂરી, વ્યવસ્થાને, ખાસ, વ્યક્તિને, માનવાનું, વલણ, ધરખમ, ફેરફાર, હિન્દુસ્તાનીઓ, નિર્ણયનો, અધિકાર, કમિશનમાં, ભારતીય, નહોતો, એનો, બહિષ્કાર, દેશની, ચેતનામાં, નવું, જોશ, રેડાયું, ફાટી, નીકળ્યો, દસવર્ષીય, ૧૯૨૮માં, બ્રિટનને, થોડા, લોકોના, અસંતોષને, ઠંડો, પાડવો, સરકારની, ભૂલ, ૧૯૧૯, ૧૯૨૯નાં, દરમિયાન, બદલાઈ, લોકોમાં, ૧૯૧૯ના, શમવાને, ઊગ્ર, બન્યો, વચન, ૧૯૧૬માં, સ્વરાજ, લડવાની, સમજૂતી, મોટફર્ડ, હેઠળ, દ્વિમુખી, શાસન, કેન્દ્રમાં, પ્રાંતોમાં, ધારાગૃહો, બનાવાયાં, એકમાં, ચુંટાયેલા, પ્રતિનિધિઓ, બીજામાં, ગવર્નરે, નીમેલા, નાગરિકો, સરકારી, અધિકારીઓ, એક્ઝીક્યુટિવ, કાઉંસિલ, સીધી, ગવર્નરને, લોક, પ્રતિનિધિઓના, હાથમાં, જનતા, સમક્ષ, પડતું, આની, લોકોએ, ભારે, રોલેટ, ઍક્ટ, વિરોધને, દબાવવા, બનાવવામાં, જલિયાંવાલા, કાંડ, રૉલેટ, ઍક્ટના, વિરોધનું, પરિણામ, વિશ્વ, યુદ્ધમાં, બ્રિટનની, ફોજ, અસંખ્ય, ભારતીયો, લડ્યા, વિશ્વયુદ્ધમાં, મળેલા, વિજયમાં, ભારતીયોનો, મોટો, ફાળો, રહ્યો, સામ્રાજ્યવાદી, સરકાર, હિન્દુસ્તાનનો, આભાર, માનવા, રાજકીય, સ્વતંત્રતાઓ, આપશે, આના, કૅબિનેટના, માટેના, મંત્રી, ભારતના, વાઈસરૉય, ચેમ્સફૉર્ડને, મુસદ્દો, કામ, સોંપ્યું, ચેમ્સફૉર્ડ, અથવા, ઓળખાય, ૧૯૧૯માં, યોજનાએ, બળતામાં, હોમ્યું, કારણ, બ્રિટને, એટલું, ઓછું, લોકોનો, અસંતોષ, વધ્યો, શહાદત, sushiladidi, durgabhabi, bhagawati, charan, vohra, બનાવવાનું, શીખી, લીધું, વિચાર, ભગતસિંઘ, ફેંકીને, જેલમાંથી, છોડાવી, લેવા, ભાડાના, ઘરમાં, સાથીઓની, બનાવતા, ૨૮મી, ૧૯૩૦નો, સાથી, રાવીના, કિનારે, બોમ્બનો, અખતરો, અચાનક, ફૂટી, વીર, વોહરાનું, એમાં, સમયે, માત્ર, વર્ષની, ૧૯૨૯માં, વાઇસરોયને, બોમ્બથી, ઉડાવી, દેવાના, કાવતરામાં, સામેલ, વાઇસરોયની, નુકસાન, વિરુદ્ધ, cult, લખ્યો, જવાબમાં, તરફથી, પ્રકાશિત, philosophy, લખનાર, કાર્યવાહીઓ, પૈસાની, જરૂર, પડતી, પૈસેટકે, સુખી, ગ્રુપની, નાણાભીડમાં, ચરણની, રહેતી, મોટાં, બહેન, સ્કૂલમાં, શિક્ષિકા, કશા, વિના, કૉલેજથી, આશરા, અપાવ્યું, સુશીલાદીદી, ગાંધીજીના, સત્યાગ્રહમાં, જોડાયા, ચૌરીચૌરાના, બનાવ, સત્યાગ્રહ, પાછો, ખેંચી, લેતાં, ફરી, અધ્યાપક, જોડાઈ, વાચનના, જબરા, શોખીન, સ્થાપેલી, નૌજવાન, સભા, એસોસિએશનના, સિદ્ધાંતવેત્તા, સ્થાન, મુખ્યત્વે, ચિંતક, વિચારકનું, સુખદેવની, માર્ક્સિસ્ટ, સ્ટડી, સર્કલ, બનાવ્યું, એસોસિએશનનું, રીપબ્લિક, એસોસિએશન, અપાયું, વોહરાનો, જન્મ, ૧૯૦૪માં, ગુજરાતના, પેઢીઓ, ગુજરાત, આગરામાં, વસી, ગુજરાતી, બ્રાહ્મણ, પરિવારનાં, લગ્ન, દુર્ગાની, આગરા, નજીક, નજીકની, શેરીઓમાં, રહેતા, પતિની, સિંઘની, મંડળીમાં, સક્રિય, બની, ગયાં, બધા, દુર્ગાભાભી, કહેતા, સુખદેવ, થાપર, સૉંડર્સની, કરીને, વોહરાને, ઘરે, પહોંચ્યા, ઓળખી, શકે, વેશપલ્ટો, લીધો, પહેલી, વાર, વાળ, કપાવીને, કૅપ, પહેરી, આજે, તસવીરથી, આપણે, સિંઘને, ઓળખીએ, છીએ, ટ્રેનમાં, એવું, લાગવું, સદ્, ગૃહસ્થ, કુટુંબ, મુસાફરી, કૅપવાળા, જુવાનની, હોવી, ભૂમિકા, વોહરાનાં, દુર્ગાભાભીએ, ભજવી, દુર્ગાભાભીના, પુત્ર, શચીન્દ્રને, તેડ્યો, ફર્સ્ટ, ક્લાસના, ડબ્બામાં, બેઠાં, નોકર, થર્ડ, ક્લાસમાં, સામાન, આઝાદ, ખરેખરા, બન્યા, અંગવસ્ત્ર, ધોતિયું, કપાળે, માળા, વગેરેમાં, સજ્જ, યાત્રાળુઓની, મંડળી, ભાગી, ઇચ્છતા, પાછળ, પડે, સામસામે, ધીંગાણું, કરવું, મોતને, ભેટવું, ત્યાંથી, સાઇકલ, નજીકમાં, કૉલેજના, બોર્ડિંગ, હાઉસમાં, ચાલ્યા, શહેરમાં, રેલવે, સ્ટેશનોએ, જાપ્તો, ગોઠવી, દીધો, કેમ, ભાગવું, તેની, બનાવવાની, કૉલેજમાંથી, તરત, કૉલેજને, ઘેરી, લીધી, નાસી, મારવાની, જવાબદારી, શિવરામ, રાજગુરુને, સોંપાઈ, આઝાદે, કાર્યવાહીનો, દોર, સંભાળ્યો, લક્ષ્ય, લાજપતરાયના, મૃત્યુનો, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું સ્કૉટને મારવાની જવાબદારી ભગત સિંઘ અને શિવરામ રાજગુરુને સોંપાઈ ચંદ્રશેખર આઝાદે આખી કાર્યવાહીનો દોર સંભાળ્યો ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી મૂળ લક્ષ્ય તો લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો પરંતુ લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે hsraના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી સોંડર્સ મરાયો લાલાજીના મોતનો બદલો વસૂલ ક્રાન્તિકારીઓ ઇચ્છતા હતા કે હત્યા પછી પોલીસ એમની પાછળ પડે તો એની સાથે સામસામે ધીંગાણું કરવું અને મોતને ભેટવું પરંતુ પોલીસે કંઈ ન કર્યું એટલે ભગત સિંઘ અને રાજગુરુ ત્યાંથી બે સાઇકલ પર નજીકમાં ડી એ વી કૉલેજના બોર્ડિંગ હાઉસમાં ચાલ્યા ગયા પોલીસે આખા શહેરમાં અને રેલવે સ્ટેશનોએ જાપ્તો ગોઠવી દીધો હતો એટલે લાહોરથી કેમ ભાગવું તેની યોજના પણ બનાવવાની હતી એના માટે એ કૉલેજમાંથી બહાર નીકળ્યા તે પછી તરત જ પોલીસે કૉલેજને ઘેરી લીધી પણ એ તો નાસી છૂટ્યા હતા ભગત સિંઘ અને સુખદેવ થાપર સૉંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણ વોહરાને ઘરે પહોંચ્યા એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્ ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ આ ભૂમિકા ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ ભજવી ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં રાજગુરુ એમના નોકર તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા પંડિત ચંદ્રશેખર આઝાદ ખરેખરા પંડિત બન્યા અંગવસ્ત્ર ધોતિયું કપાળે તિલક માળા વગેરેમાં સજ્જ થઈને એક યાત્રાળુઓની મંડળી સાથે લાહોરથી ભાગી છૂટ્યા ભગવતી ચરણ વોહરા ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો એ મૂળ ગુજરાતના હતા પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન hsra નામ અપાયું સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી એમનાં મોટાં બહેન સુશીલાદીદી પણ ક્રાન્તિકારી હતાં એ એક સ્કૂલમાં શિક્ષિકા હતાં પણ કશા ડર વિના ક્રાન્તિકારીઓને મદદ કરતાં ભગત સિંઘ અને રાજગુરુ ડી એ વી કૉલેજથી નીકળ્યા તે પછી બે દિવસ એમને આશરા માટે એક ઘર એમણે જ અપાવ્યું હતું ૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ cult of bomb લેખ લખ્યો એના જવાબમાં hsra તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો philosophy of bomb આ લખનાર ભગવતી ચરણ હતા હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો ભગવતી ચરણ એક બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી સંદર્ભઃ 1 भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़ संपादकः सत्यम राहुल फाउण्डेशन लखनऊ isbn 978 81 87728 95 5 350 00 rhljk iqueqznz k fnlecj 2017 a centenary history of the indian national congress vol ii 1919 1935 ૩ http www shahidbhagatsingh org biography c6 htm like loading author dipak dholakia posted on 17 06 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો bhagawati charan vohra durgabhabi lala lajpat rai martyrs of indian freedom struggle sushiladidi web gurjari leave a comment on martyrs of indian freedom struggle 50 the revenge of lata lajpat rai s death martyrs of indian freedom struggle 49 martyrdom of lala lajpat rai લાલા લાજપત રાયની શહાદત પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની ફોજ સાથે અસંખ્ય ભારતીયો પણ લડ્યા હતા અને વિશ્વયુદ્ધમાં બ્રિટન અને એના સાથીઓને મળેલા વિજયમાં ભારતીયોનો મોટો ફાળો રહ્યો આથી એવી આશા હતી કે હવે સામ્રાજ્યવાદી સરકાર હિન્દુસ્તાનનો આભાર માનવા તરીકે અમુક રાજકીય સ્વતંત્રતાઓ આપશે બ્રિટન સરકારે આના માટે કૅબિનેટના ભારત માટેના મંત્રી મોંટેગ્યૂ અને ભારતના વાઈસરૉય ચેમ્સફૉર્ડને મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું એમણે જે યોજના તૈયાર કરી તે મોંટેગ્યૂ ચેમ્સફૉર્ડ સુધારા અથવા મોંટફર્ડ સુધારા તરીકે ઓળખાય છે ૧૯૧૯માં એ લાગુ કરવામાં આવી આ યોજનાએ બળતામાં ઘી હોમ્યું કારણ કે બ્રિટને જે આપ્યું તે એટલું ઓછું હતું કે લોકોનો અસંતોષ વધ્યો મોટફર્ડ સુધારા હેઠળ દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી એટલે કે કેન્દ્રમાં અને પ્રાંતોમાં બે ધારાગૃહો બનાવાયાં એકમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ અને બીજામાં ગવર્નરે નીમેલા નાગરિકો અને સરકારી અધિકારીઓ એ એક્ઝીક્યુટિવ કાઉંસિલ હતી અને એ સીધી રીતે ગવર્નરને જવાબદાર હતી આમ લોક પ્રતિનિધિઓના હાથમાં કંઈ આવ્યું નહીં આમ છતાં જનતા સમક્ષ તો એમને જવું પડતું આની સામે લોકોએ ભારે વિરોધ કર્યો રોલેટ ઍક્ટ આ વિરોધને દબાવવા માટે જ બનાવવામાં આવ્યો હતો અને જલિયાંવાલા કાંડ પણ રૉલેટ ઍક્ટના વિરોધનું જ પરિણામ હતો ૧૯૧૬માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક થઈને સ્વરાજ માટે લડવાની સમજૂતી કરી સાઇમન કમિશન મોંટફર્ડ સુધારા લાગુ કરતી વખતે બ્રિટન સરકારે દસ વર્ષ પછી એની સમીક્ષા કરવાનું વચન આપ્યું હતું આ દસવર્ષીય સમીક્ષા માટે સાઇમન કમિશન ૧૯૨૮માં ભારત આવ્યું બ્રિટનને એમ હતું કે થોડા વધારે સુધારા કરવા અને લોકોના અસંતોષને ઠંડો પાડવો પરંતુ બ્રિટન સરકારની ભૂલ એ હતી કે ૧૯૧૯ અને ૧૯૨૯નાં દસ વર્ષ દરમિયાન ચિત્ર બદલાઈ ગયું હતું લોકોમાં ૧૯૧૯ના સુધારા પછી વિરોધ શમવાને બદલે વધારે ઊગ્ર બન્યો હતો સાઇમન કમિશન કંઈ ધરખમ ફેરફાર કરે એવી આશા નહોતી હિન્દુસ્તાનીઓ નિર્ણયનો અધિકાર માગતા હતા સાઇમન કમિશનમાં એક પણ ભારતીય નહોતો એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એનો બહિષ્કાર કર્યો હતો આમ દેશની ચેતનામાં નવું જોશ રેડાયું આથી આખા દેશમાં સાઇમન કમિશન સામે વિરોધ ફાટી નીકળ્યો ૧૯૨૮નું વર્ષ આવતાં સુધીમાં દેશમાં સંઘર્ષ માટેનું ચિત્ર વધારે સ્પષ્ટ થવા લાગ્યું હતું એક તો ૧૯૨૦થી જ કોંગ્રેસનું પોત બદલી ગયું હતું ગરમ કે નરમ બન્ને જૂથોના નેતાઓ લોકમાન્ય તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે તો બહુ પહેલાં જ વિદાય લઈ ગયા હતા ગાંધીજીની અહિંસક અને સામૂહિક આંદોલનની પદ્ધતિ એકમાત્ર પદ્ધતિ રહી હતી બીજી બાજુ સશસ્ત્ર ક્રાન્તિકારીઓમાં પણ પરિવર્તનો આવ્યાં હતાં પહેલાં ધાર્મિક રંગે રંગાયેલા હિંસામાં માનનારા ક્રાન્તિકારીઓ મોખરે હતા તેમાંથી hra અને પછી ભગત સિંઘ જેવા ધર્મથી અલિપ્ત સમાજવાદથી પ્રેરાયેલા ક્રાન્તિકારીઓ આગળ આવ્યા હતા જો કે હજી સશસ્ત્ર આંદોલનોમાં સમાજવાદી વિચારોને લાગુ કરવા માટે જરૂરી શક્તિ વિકસી નહોતી અને અંગ્રેજી સત્તાનો શસ્ત્રશક્તિથી સામનો કરવાની ઉત્કટતા વધારે હતી ખરેખર તો રશિયામાં થયેલા સત્તાપલટાની અસર સામ્યવાદી સિદ્ધાંતો કરતાં વધારે હતી એટલે માર્ક્સવાદ વિશે ક્રાન્તિકારીઓ વધારે રોમૅંટિક હતા હજી એમની સમજ પૂરી વિકસી નહોતી આથી કોઈ આખી વ્યવસ્થાને નહીં પણ કોઈ એક ખાસ વ્યક્તિને જવાબદાર માનવાનું વલણ પણ હતું સા ઇમન કમિશન અને લાલા લાજપત રાયનું મૃત્યુ ૧૯૨૮ની ૩૦મી ઑક્ટોબરે કમિશન લાહોર પહોંચ્યું ત્યારે સરકારને ખબર હતી કે એની સામે વિરોધ થશે એટલે ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ હતી તેમ છતાં એના વિરોધમાં જબ્બરદસ્ત સરઘસ નીકળ્યું પંજાબ કેસરી લાલા લાજપત રાયની આગેવાની નીચે હજારો લોકો રસ્તા પર કૂચ કરતા નીકળી પડ્યા જંગી સરઘસને વીખેરી નાખવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો તેમાં લાલાજી ઘવાયા અને ૧૭મી નવેમ્બરે એમનું અવસાન થયું લાલા લાજપત રાય કોંગ્રેસના એક સર્વમાન્ય નેતા હતા અહિંસક સરઘસ પર પોલીસના પાશવી અત્યાચારનો ભોગ બનનારા તેઓ એકમાત્ર અને પહેલા નેતા હતા જે શહીદ થયા દેખીતી રીતે જ લાહોર ક્રોધથી કાંપતું હતું હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન hsra ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું એમનો ઇરાદો તો લાઠીચાર્જનો હુકમ આપનારા લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો આ કથા ભગતસિંહ વિશેના પ્રકરણમાં આગળ ચાલશે બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે hsraના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી સોંડર્સ મરાયો લાલાજીના મોતનો બદલો વસૂલ આ કેસના તાજના સાક્ષી જયપાલના નિવેદનમાંથી આખી યોજનાની ઝાંખી મળે છે તે પ્રમાણે ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી સંદર્ભઃ 1 भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़ संपादकः सत्यम राहुल फाउण्डेशन लखनऊ isbn 978 81 87728 95 5 350 00 rhljk iqueqznz k fnlecj 2017 a centenary history of the indian national congress vol ii 1919 1935 ૩ http www shahidbhagatsingh org biography c6 htm like loading author dipak dholakia posted on 03 06 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો lala lajpat rai martyrs of indian freedom struggle saimon commission web gurjari leave a comment on martyrs of indian freedom struggle 49 martyrdom of lala lajpat rai ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 283 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જૂન 2024 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 મે જુલાઈ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 283 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress c...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 186 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-186


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 16 Aug 2026 05:16:22 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/2024/06/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 05:16:22 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 10.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=325.0

Meta Tags

title="2024"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જૂન 2024 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during June 2024"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size39388
load time (s)0.471759
redirect count1
speed download83626
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"